Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

બોલીવુડમાં પૂર્ણ થઇ ગયો કોમીડીયનનો રોલ : Asrani

0
0

Comedian Roll Over in Bollywood Says Asrani

ફિલ્મોમાં પોતાની કોમિક ટેગલાઈન માટે ઓળખાતા Asrani નું માનવું છે કે, ફિલ્મોમાં હવે કોમેડીયનનાં રોલ પૂર્ણ થઇ ગયા છે અને હવે મુખ્ય અભિનેતા જ કોમેડી કરવા લાગ્યા છે. અસરાનીનું કહેવું છે કે, આજનાં સમયમાં કોઈ જગ્યા નથી બચી. તેમણે કહ્યું કે, હવે મેન સ્ટ્રીમનાં અભિનેતા જ કોમેડી કરવા લાગ્યા છે, કોમેડી જ નહીં પરંતુ વિલન પણ તે જ છે. ચરિત્ર અભિનેતા પણ તે જ છે. ક્યારેક તે સ્ત્રીનું પાત્ર પણ ભજવે છે. આવામાં મારા જેવા હાસ્ય કલાકાર અંતે શું કરે.

પોતાના સમયની ફિલ્મોને યાદ કરતા અસરાની કહે છે કે, 'અમારા સમયમાં આવું નહતું. તે સમયે ફિલ્મોમાં હાસ્ય અભિનેતાઓ માટે કિરદાર લખવામાં આવતા હતા, એક અલગ ટ્રેક હતો. તમે જુઓ દિલીપ કુમાર, રાજ કુમાર, અશોક કુમાર જેવા અભિનેતાએ ક્યારેય કોમેડી નથી કરી જયારે હવે આવું નથી. અસરાનીની ફિલ્મ 'મુરારિ ધ મેડ જેન્ટલમૅન' કાલે રીલીઝ થઇ રહી છે જેમાં તે એક મહત્વના રોલમાં દેખાશે. સુજાદ ઇકબાલ ખાન દ્વારા નિર્દેશિત 'મુરારિ ધ મેડ જેન્ટલમૅન' માં અસરાનીની સાથે કિરણ શરદ, સંજય સિંહ, સુરેંદ્ર રાજન. નતાલિયા ઈલીના જેવા અભિનેતા છે.

The post બોલીવુડમાં પૂર્ણ થઇ ગયો કોમીડીયનનો રોલ : Asrani appeared first on Vishva Gujarat.

‘Meri Aashiqui Tum Se Hi’ફેમ ‘ઈશાની’રીયલમાં છે ઘણી જ બોલ્ડ !

0
0

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 1

ટીવીની ફેમસ સીરીયલ 'Meri Aashiqui Tum Se Hi' માં ઈશાનીનો રોલ નિભાવી રહેલી રાધિકા મદાનના તેના રીયલ લાઈફ બોયફ્રેન્ડ સાથે કેટલાક ફોટા આ દિવસોમાં વાયરલ થયા છે. આ ફોટામાં બંને ખુબ જ નજીક દેખાઈ રહ્યા છે. ટીવી પર સીધી દેખાતી રાધિકા રીયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ અને બિંદાસ છે.

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 2

૨૦ વર્ષની રાધિકાના બોયફ્રેન્ડનું નામ ઇશાન આર્ય છે. દિલ્હીની રહેવાસી રાધિકાની એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા ડાંસ ઈન્સ્ટ્રકટર હતી. ત્યાજ એવી ખબરો પણ આવી હતી કે સીરીયલ 'મેરી આશિકી તુમસે હી' માં જ ચિરાગનો રોલ નિભાવનારા રવજીત સિંહ અને રાધીકાનું અફેર ચાલી રહ્યું છે પરંતુ, લાગે છે કે આ બધી જ ખબર અફવા હતી. કારણ કે રાધિકાના પોતાના બોયફ્રેન્ડ ઇશાન સાથે સામે આવેલા ફોટા બધું સ્પષ્ટ કરી દે છે.

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 3

બંનેને ઘણી વખત ઈવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યા છે. આ સિવાય ઇશાન પણ હંમેશા રાધિકાની સાથે પોતાના ફોટા શેયર કરતા રહે છે. અત્યારે ઇશાન શું કરે છે તેની કોઈ જાણકારી નથી મળી. આગળ જુઓ વધુ ફોટા...

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 4

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 5

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 6

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 7

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 8

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 9

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 10

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 11

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 12

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 13

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 14

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 15

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 1

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 2

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 3

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 4

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 5

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 6

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 7

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 8

The post ‘Meri Aashiqui Tum Se Hi’ ફેમ ‘ઈશાની’ રીયલમાં છે ઘણી જ બોલ્ડ ! appeared first on Vishva Gujarat.

જુઓ… Manish Paul and sanyukta ની લવસ્ટોરી Photos માં….

0
0

Unseen Photos Best Anchor Manish Paul and sanyukta love story

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-1

ટીવીની દુનિયામાં મનીષ પોલનું નામ આવતાની સાથે જ બધાના મોઢા પર એક હાસ્ય છવાઈ જાય છે. કોઈ પણ એવોર્ડ ફંક્શન હોય કે ટીવી રીયાલીટી શો મનીષ પોલની એન્કરીંગ હંમેશા બધાને હસાવે છે. રીયલ લાઈફમાં પણ મનીષ એકદમ ખુશમિજાજ વ્યક્તિ છે. મનીષનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૮૧ ના રોજ થયો હતો. તે મૂળ દિલ્હીનો રહેવાસી છે અને ત્યાંથી જ તેણે સ્કુલનું શિક્ષણ પણ મેળવ્યું છે.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-2

મનીષની વાઈફનું નામ સંયુક્તા છે.  Manish Paul and sanyukta એકસાથે સ્કુલમાં ભણતા હતા અને ત્યારે જ તે બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. સ્કુલમાં મનીષ એકદમ તોફાની અને મસ્તીખોર હતો જયારે સંયુક્તા એકદમ શાંત અને ભણેશ્રી હતી. બંનેના સ્વભાવ એકબીજાથી સાવ અલગ હતા. ૧૧ માં ધોરણમાં જયારે મનીષ બધી છોકરીઓ સાથે ફલર્ટ કરતો ત્યારે સંયુક્તા જ એક એની બેસ્ટ ફ્રેંડ હતી જે મનીષના બધા જ નખરાને સહન કરતી હતી.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-3

ધીરે-ધીરે મનીષને સંયુક્તા માટે પોતાની ફીલિંગ્સ સમજાઈ ત્યારે તેણે સંયુક્તાને પોતાના મનની વાત જણાવી તો સંયુક્તાએ પહેલા તો આ વાતને મજાકમાં લીધી પછી સંયુક્તાને ડર હતો કે કદાચ આ પ્રેમમાં સફળતા નહિ મળે તો તે બંને વચ્ચેની મિત્રતા પણ તૂટી જશે. પછી અંતે સંયુક્તાએ મનીષની વાત સ્વીકારી અને આવી રીતે બંનેની લવસ્ટોરી શરૂ થઇ હતી.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-4

ત્યારબાદ મનીષ દિલ્હીથી એમટીવીના શો માટે મુંબઈ આવ્યો અને ત્યારે જ તેણે સંયુક્તા સાથે ૨૦૦૭ માં લગ્ન કર્યા હતા. પછી તો તે સંયુક્તા સાથે મુંબઈમાં જ વસી ગયો છે. અત્યારે મનીષ એક શાનદાર એંકર, શો હોસ્ટ, બોલીવુડ અભિનેતા છે. મનીષ અને સંયુક્તાને એક પુત્રી પણ છે જેનું નામ શાઈશા રાખ્યું છે.

Best Anchor Manish Paul and sanyukta love story

manish paul and wife-5

The post જુઓ… Manish Paul and sanyukta ની લવસ્ટોરી Photos માં…. appeared first on Vishva Gujarat.

Boldest બોલીવુડ મુવી પોસ્ટર

0
0

Unseen Boldest Bollywood Movie Poster

Hate Story 2

Hate Story 2

બોલીવુડમાં સામન્ય રીતે ફિલ્મો તેના પોસ્ટરના લીધે પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ફિલ્મના કલાકારોને એક્શન અને ભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મી પોસ્ટરમાં સામાન્ય રીતે ફિલ્મની વિષય વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મી પોસ્ટરોને બોલ્ડ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણાં સમયમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં હીરો હીરોઈનના ચિત્રો પણ વધારે જોવા મળ્યા છે. આવો જોઈએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોના Unseen Poster......

Bhindi Baazaar Inc

Bhindi Baazaar Inc.

Dirty Politics

Dirty Politics

Dunno Y Na Jaane Kyun...

Dunno Y Na Jaane Kyun...

Ek Chhotisi Love Story

Ek Chhotisi Love Story

Hello Kaun Hai

Hello Kaun Hai

Hunterrr

Hunterrr

Ishq Junoon

Ishq Junoon

Kyaa Kool Hain Hum 3

Kyaa Kool Hain Hum 3

Mastizaade

Mastizaade

Mastram

Mastram

Nasha

Nasha

PK

PK

Raaz 3

Raaz 3

Zindagi 50-50

Zindagi 50-50

The post Boldest બોલીવુડ મુવી પોસ્ટર appeared first on Vishva Gujarat.

ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ

0
0

Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શેફાલી શાહ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે તમે કોઈને મળો અને તેની સાથે જીવવા-મરવાની કસમ લો છો, લગ્ન કરો છો, એક છત નીચે લો છો પણ સમય જતા સંબંધમાં તિરાડ પડવા લાગે છે અને સંબંધમાંથી પ્રેમ ગાયબ થઇ જાય છે. ત્યારે તે જ બે વ્યક્તિ આ સંબંધને પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરે છે. પરંતુ, ફરીથી લગ્ન કરતા સમયે ભૂતકાળ ક્યાંકને ક્યાંક મનમાં રહે જ છે. નવા સંબંધ ક્યાંક નિષ્ફળ તો નહીં જાયને તેવો ડર પણ રહે છે. આજે અમે એવા જ કેટલાક ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેમના પહેલા લગ્ન તૂટયા પણ બીજા લગ્નમાં તેમના પાર્ટનર સાથે ઘણા જ ખુશ છે.

ફિલ્મ 'રંગીલા' થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ શેફાલી શાહે ટીવી એકટર હર્ષ છાયા સાથે વર્ષ ૧૯૯૭ માં લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૧ સુધી સાથે રહ્યા હતા. પરંતુ તેમના લગ્નનો અંત આવ્યો હતો. આ પછી શેફાલીએ પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિપુલ શાહ સાથે લગ્ન કર્યા હતા. આજે શેફાલી અને વિપુલના લગ્ન બોલીવુડના મોસ્ટ સકસેસફૂલ મેરેજમાંથી એક ગણાય છે. તેઓ આજે બે બાળકોના માતા-પિતા છે. શેફાલી છેલ્લે ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો' માં દેખાઈ હતી.

સમીર સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ટીવી એકટર અને મોડેલ સમીર સોનીએ મોડેલ રાજલક્ષ્મી રોય સાથે લગ્ન કર્યા હતા પરંતુ, ફક્ત ૬ મહિનાની અંદર જ આ લગ્નનો અંત આવ્યો હતો. આ પછી વર્ષ ૨૦૧૧ માં સમીરે એક્ટ્રેસ નીલમ જે એક જ્વેલેરી ડીઝાઇનર પણ છે સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩ માં સમીર અને નીલમ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા.

રેણુકા સહાને

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રેણુકા જેની સ્માઈલની દુનિયા કાયલ છે, તેની આંખો તેના મોઢા કરતા વધારે બોલકી છે. તેના પહેલા લગ્ન નિષ્ફળ ગયા હતા. પરંતુ, તેને એકટર આસુતોષ રાણા સાથે પ્રેમ થતા બીજા લગ્ન કર્યા હતા. આજે તે બે બાળકોના માતા-પિતા છે અને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે.

રોનિત રોય

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે રોનિતની તેના પ્રથમ લગ્નથી જન્મેલી પુત્રી માત્ર ૬ મહિનાની હતી ત્યારે જ તેમની પત્નીથી છુટ્ટા પડી ગયા હતા. આ પછી તેમણે નીલમ બોઝ સાથે કર્યા હતા. આજે ૧૫ વર્ષ પછી પણ તેઓ ખુશહાલ લાઈફ જીવે છે. તેમના લગ્નને ૧૧ વર્ષ થયા છે. તેઓ બે બાળકોના પ્રાઉડ પેરેન્ટ્સ છે.

હિતેન તેજવાની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ગૌરી પ્રધાન હિતેનની બીજી વાઈફ છે. જી હાં, એક ઈન્ટરવ્યુમાં હિતેને આ વાત જણાવી હતી કે, પહેલા લગ્નના ૧૧ મહિનામાં જ તેમના પહેલા લગ્નનો અંત આવ્યો હતો. જ્યારબાદ તેમણે તેમની કો-સ્ટાર ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યા હતા. જે આજે એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

શ્રદ્ધા નિગમ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શ્રદ્ધા નિગમ જે સોનીની ટીવી સીરીઝ 'ચૂડિયા' અને 'ક્રિશ્ના અર્જુન' માં દેખાઈ ચૂકી છે. તેમણે ટીવીના કેસેનોવા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ. આ લગ્ન લાંબા નહતા ચાલી શક્યા. બંને તલાક લઇ અલગ થયા. આ પછી શ્રદ્ધાએ મયંક જે શો 'દિલ મિલ ગયે' માં કરણ સિંહ ગ્રોવરના બેસ્ટ ફ્રેન્ડ સાથે તરીકે દેખાયા હતા તેમની સાથે લગ્ન કરી લીધા. તેમના સંબંધની શરુઆત મિત્રો તરીકે થઇ હતી. પછી તેઓ બીઝનેસ પાર્ટનર બન્યા અને પછી તેમણે વર્ષ ૨૦૧૩ માં લગ્ન કરી લીધા હતા. આજે બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

માનિની મિશ્રા

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ફેમસ સીરીયલ 'જસ્સી જૈસી કોઈ નહીં' માં 'પરી' ના રોલથી ફેમસ એક્ટ્રેસ માનિની મિશ્રાએ મિહિર મિશ્રા સાથે બીજા સાથે લગ્ન કર્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, માનીનીને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પણ છે. મિહિર અને માનિનીની મુલાકાત ટીવી શો સંજીવનીના સેટ પર થઇ હતી. મિહિર માનિનીનો કો-સ્ટાર હતો. એક સિંગલ મધર તરીકે માનિનીએ અનુભ્યું કે, એકલા એક પુત્રીની દેખરેખ કરવી દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. આજે માનિની અને મિહિર એકબીજા સાથે સુંદર લાઈફ જીવી રહ્યા છે.

ગૌતમી ગડગીલ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રામ કપૂર અને ગૌતમી ગડગીલ ટેલીવીઝનના સૌથી પ્રેમાળ કપલ છે. પણ, શું તમે જાણો છો રામ સાથે લગ્ન કરતા પહેલા ગૌતમીએ કોમર્શીયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, આ લગ્ન બહુ લાંબો સમય ન ટકી શક્યા. બંનેએ ડિવોર્સ લઇ લીધો. આ પછી ગૌતમીની રામ કપૂર સાથે 'ઘર એક મંદિર' ના સેટ્સ પર મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને બંને લગ્નના બંધનમાં બંધાયા. આજે બંનેને બે બાળકો છે.

સંજીવ શેઠ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં એક ખુશહાલ કપલનો રોલ પ્લે કરનારા સંજીવ શેઠ અને લતા સબરવાલ રીયલ લાઈફમાં પણ કપલ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે, લતા સાથે લગ્ન કરતા પહેલા સંજીવે એક્ટ્રેસ રેશમ ટીપનીસ સાથે વર્ષ ૧૯૯૩ માં લગ્ન કર્યા હતા જેમાં તેમને એક પુત્ર પણ છે. ૧૧ વર્ષના લગ્નનો અંત કર્યા બાદ સંજીવે લતા સાથે વર્ષ ૨૦૧૦ માં લગ્ન કર્યા હતા. આજે તેઓ એક પુત્રના માતાપિતા છે.

અનુપ સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

અનુપ સોની 'ક્રાઈમ પેટ્રોલ' મારફતે સતર્કતા ફેલાવે છે. તે ઘણા જ સજ્જન વ્યક્તિ પણ છે. એક નાટક દરમિયાન અનુપ સોની અને એક્ટ્રેસ જૂહી બબ્બરની મુલાકાત થઇ હતી જે પછીથી ફ્રેન્ડશીપ અને લગ્નમાં પરિણમી હતી. વર્ષ ૨૦૧૧ માં અનુપ અને જૂહીએ લગ્ન કર્યા હતા. આ જૂહી અને અનુપ બંનેના બીજા લગ્ન છે. આ પહેલા જૂહીએ ડાયરેકટર બિજોય નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા.

The post ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ appeared first on Vishva Gujarat.

Tarzan પર બનેલી ફિલ્મોના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા

0
0

Tarzan's Film Bold and Hot Photos

Tarzan

Tarzan's Film Bold and Hot Photos1

બોલીવુડની બેબી ડોલ સની લિયોન Tarzan ની રીમેક ફિલ્મમાં કામ કરી શકે છે. બોલીવુડના જાણીતા નિર્દેશક સુભાષ ઘાઈએ વર્ષ ૧૯૮૫માં હેમંત બીરજે અને કિમી કાટકરને લઈને એડવેન્ચર ઓફ ઘ ટારઝન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં કિમી કાટકર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેમજ સુભાઈ ધાઈ આ ફિલ્મની રીમેક બનાવવા ઈચ્છે છે.જેમાં હીરોઈન તરીકે સની લિયોનને લેવા ઈચ્છુક છે.

જો કે આ ઉપરાંત ટારઝનના સબ્જેક્ટ પર સમગ્ર વિશ્વના વિવિધ નામ અને કલાકારો સાથે ફિલ્મો બની છે. જેમાં પણ હીરો અને હીરોઈનો બોલ્ડ સીન દર્શકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. વર્ષ ૧૯૧૨માં લેખક એડગર રાઈસ બુરોગસે પોતાની કલ્પનાશક્તિ મદદથી ટારઝન ઓફ ઘ અપેસ નામની ૨૭ એપિસોડની નોવેલ લખી હતી. જે ખુબ જ પ્રખ્યાત થઈ હતી.તેમજ મીડિયામાં પણ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના આધાર પર પહેલા ટારઝન પર બોબડી ફિલ્મ બની હતી. જેમાં તેની પ્રથમ ફિલ્મ ૧૯૧૮ અને ૧૯૨૯માં બની હતી.જેમાં મોટાભાગના નોવેલના પાત્રો લેવામાં આવ્યા હતા. જયારે ૧૯૧૮થી ૧૯૨૦ દરમ્યાન માં રોમાન્સ ઓફ ટારઝન, ઘ રેવેન્ઝ ઓફ ટારઝન અને ટારઝન ઘ માઈટી નામની ફિલ્મો બની હતી.આ ઉપરાંત તેના પછીના વર્ષોમાં પણ છેક ૧૯૮૫ સુધી ટારઝનના વિવિધ ચરિત્રને લઈને ફ્રેંચ, જર્મની, જાપાની, અંગ્રેજી અને વિશ્વની અન્ય ભાષાઓમાં પણ આ ફિલ્મ બનતી આવી છે. અને આખરે આ ફિલ્મ એનીમેશન અને હવે થ્રીડી એનીમેશન સુધી પહોંચી છે.તેવા સમયે આવો નિહાળીએ અત્યાર સુધીની ટારઝન ફિલ્મના કેટલીક રોમેન્ટિક તસ્વીરો....

Tarzan

Tarzan's Film Bold and Hot Photos2

Tarzan

Tarzan's Film Bold and Hot Photos3

Tarzan

Tarzan's Film Bold and Hot Photos4

Tarzan

Tarzan's Film Bold and Hot Photos5

Tarzan

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos8

Tarzan

Tarzan's Film Bold and Hot Photos9

Tarzan

Tarzan's Film Bold and Hot Photos10

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos12

Tarzan

Tarzan's Film Bold and Hot Photos13

Tarzan

Tarzan's Film Bold and Hot Photos14

Tarzan

Tarzan's Film Bold and Hot Photos15

Tarzan

Tarzan's Film Bold and Hot Photos16

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos18

Tarzan

Tarzan's Film Bold and Hot Photos19

Tarzan

Tarzan's Film Bold and Hot Photos20

Tarzan

Tarzan's Film Bold and Hot Photos21

Tarzan

Tarzan's Film Bold and Hot Photos22

Tarzan

Tarzan's Film Bold and Hot Photos23

Tarzan

Tarzan's Film Bold and Hot Photos24

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos26

Tarzan

Tarzan's Film Bold and Hot Photos27

Tarzan

Tarzan's Film Bold and Hot Photos28

Tarzan

Tarzan's Film Bold and Hot Photos29

Tarzan

Tarzan's Film Bold and Hot Photos30

Tarzan

Tarzan's Film Bold and Hot Photos31

Tarzan

The post Tarzan પર બનેલી ફિલ્મોના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા appeared first on Vishva Gujarat.

……. તો ‘Big Boss 10’માટે સલમાન લેશે હવે મોટી રકમ !

0
0

Salman Khan is ready to host Big Boss Season 10 for large Money.

છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે પણ પોપ્યુલર શો બિગ બોસ પૂરો થાય છે ત્યારે એવી ખબર સામે આવવાની શરૂ થઈ જાય છે કે આગામી સિઝનમાં સલમાન ખાન હોસ્ટ કરશે નહિ અને ત્યારબાદ ડીલ પણ થઈ જાય છે અને સલમાન બિગ બોસ શોના હોસ્ટ બનીને સામે આવે છે. આ વર્ષે પણ એવી ખબર સામે આવી હતી કે, સલામન ખાન બિગ બોસની સિઝન ૧૦ને હોસ્ટ કરશે નહિ પરંતુ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ટીવી રિયાલિટી શો 'બિગ બોસ'ની સિઝન ૧૦ને હોસ્ટ કરવા માટે રાજી થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ , સલમાને ખાને સિઝન ૧૦ માટે હાં કહી દીધી છે, પરંતુ તેના માટે તેમણે શરત રાખી છે કે, તે પોતાની ફી વધારવા માંગે છે. સલમાન ખાન પોતાની ફીમાં ૩૦% નો વધારો ઈચ્છે છે. જો કે, સલમાન કેટલું મહેનતાણું લે છે તેના પર કોઈ પાકી માહિતી નથી પરંતુ બિગ બોસ સિઝન ૯ માં સલમાનની એક એપિસોડની ફી લગભગ ૬થી ૮ કરોડ રૂપિયા હતી. આ વખતે શોના પ્રોડયૂસર્સ સલમાનને ગુમાવવા માગતા નથી કારણ કે તે આ શોનું સ્ટાર એટ્રેક્શન છે.

The post ……. તો ‘Big Boss 10’ માટે સલમાન લેશે હવે મોટી રકમ ! appeared first on Vishva Gujarat.

B’Day Spl : Emraan Hashmi ના હોટ કિસિંગ સીન

0
0

1

Emraan Hashmi

Emraan Hashmi1

આજે છે બોલીવુડના ‘સિરિયલ કિસર’ તરીકે ફેમ ઈમરાન હાશ્મીનો બર્થ ડે. ઈમરાનની ગણતરી ભલે ટોપ સ્ટાર્સમાં કરાતી નથી, પણ તેના નામે પણ હિટ ફિલ્મ નોંધાઈ છે. મુંબઈમાં 1979માં જન્મેલો ઈમરાન હાશ્મી અનેક ફિલ્મોમાં અભિનેત્રીઓને કિસિંગ સીન આપતો રહ્યો હોવાથી બોલીવુડના ‘સિરિયલ કિસર’ તરીકે ફેમસ થયો છે.

Emraan Hashmi

Emraan Hashmi2

મુસ્લિમ પિતા અને કેથલિક માતાનાં પરિવારમાં જન્મેલા ઈમરાને ઘણા ફિલ્મોમાં પડકારવાળી ભૂમિકા ભજવી છે. બોલીવુડમાં એક્ટર તરીકે એન્ટ્રી કરી એ પહેલા ઈમરાને બિપાશા બાસુ અને ડીનો મોરિયા અભિનીત ફિલ્મ ‘રાઝ’માં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું.

Emraan Hashmi

Emraan Hashmi3

ઈમરાન હાશ્મીએ પરવીન સાહની સાથે લગ્ન કર્યા છે. તેમને એક પુત્ર છે. પુત્ર ચાર વર્ષનો હતો ત્યારે એને કેન્સરની બીમારી હોવાનું નિદાન થયું હતું, પણ ઈમરાન હિંમત હાર્યો નહોતો અને પુત્રની સારવાર કરાવી હતી અને હવે તે સંપૂર્ણપણે તંદુરસ્ત છે.

Emraan Hashmi

Emraan Hashmi4

ઇમરાન હાશ્મીએ વિક્રમ ભટ્ટ નિર્મિત ફૂટપાથ અને મલ્લિકા શેરાવત સાથે થ્રિલર મર્ડર ફિલ્મમાં જોરદાર સફળતા મેળવી હતી. તે સિવાય ઈમરાને ઝહર, ગેંગસ્ટર, આવારાપન, જન્નત, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, ડર્ટી પિક્ચર, મર્ડર-2, જન્નત-2, હમારી અધૂરી કહાની જેવી ફિલ્મમાં સફળતા મેળવી છે. આગળ જુઓ વધુ ફોટા.....

Emraan Hashmi

Emraan Hashmi5

Emraan Hashmi

Emraan Hashmi6

Emraan Hashmi

Emraan Hashmi7

Emraan Hashmi

Emraan Hashmi8

Emraan Hashmi

Emraan Hashmi9

Emraan Hashmi

Emraan Hashmi10

Emraan Hashmi

Emraan Hashmi11

Emraan Hashmi

Emraan Hashmi12

Emraan Hashmi

Emraan Hashmi14

Emraan Hashmi

Emraan Hashmi15

Emraan Hashmi

Emraan Hashmi16

Emraan Hashmi

Emraan Hashmi133.

The post B’Day Spl : Emraan Hashmi ના હોટ કિસિંગ સીન appeared first on Vishva Gujarat.

રણવીર-આલિયાને લઈને ફિલ્મ બનાવશે Zoya Akhtar

0
0

Ranveer Singh and Alia Bhatt to work together in Zoya Akhtar’s next

બોલિવુડ ડિરેક્ટર ઝોયા અખ્તર, રણવીર સિંહ અને આલિયા ભટ્ટને લઈને ફિલ્મ બનાવી શકે છે. ઝોયા અખ્તરે ગયા વર્ષે રણવીર સિંહને લઈને ફિલ્મ 'દિલ ધડકને દો' બનાવી હતી. આ ફિલ્મમાં રણવીરની અપોઝીટ આલિયા ભટ્ટ નજર આવી શકે છે. રણવીર અને આલિયા પ્રથમવાર સાથે ફિલ્મ કરશે. આ ફિલ્મ રોમેન્ટિક હશે જેમાં ભરપૂર કોમેડી હશે.

પ્રાપ્ત માહિતી મુજબ, રણવીરે આ ફિલ્મ માટે હામી ભરી દીધી છે. રણવીર અને આલિયાની જાહેરાતોને તાજેતરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કદાચ આ જ કારણ છે કે, ઝોયા પોતાની આગામી ફિલ્મમાં રણવીરની અપોઝીટ આલિયાને લાવવાની યોજના બનાવી રહ્યા છે. રણવીર આ દિવસોમાં આદિત્ય ચોપડાની ફિલ્મ 'બેફિક્રે'ની શૂટિંગમાં વ્યસ્ત છે. તેનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી જ તેઓ ઝોયાની ફિલ્મ કરી શકશે.

The post રણવીર-આલિયાને લઈને ફિલ્મ બનાવશે Zoya Akhtar appeared first on Vishva Gujarat.

PHOTOS : સીરીયલ ‘Ek Duje Ke Vaaste’માં હોળી સેલિબ્રેશન

0
0

PHOTOS : Holi Celebration on the Sets of ‘Ek Duje Ke Vaaste’

Holi Celebration on the Sets of ‘Ek Duje Ke Vaaste’

 Holi Celebration on the Sets of ‘Ek Duje Ke Vaaste’

હાલમાં જ શરુ થયેલી સીરીયલ 'Ek Duje Ke Vaaste' માં શોના મેકર્સ ઘણો બધો ડ્રામા લાવવાની તૈયારી કરી રહ્યા છે. સીરીયલના હોળીના ટ્રેકમાં દર્શકોને ફન, મસ્તી અને ડ્રામા જોવા મળશે.

રીપોર્ટસ મુજબ, શ્રવણની ફેમેલી એક શાનદાર હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવે છે જેમાં સુમન અને તેની ફેમેલીને પણ ઇન્વાઇટ કરવામાં આવી છે. આ દરમિયાન બંને લીડ એક બીજાને ઈર્ષા કરાવવાનો પ્રયત્ન કરે છે. જેમાં સુમન પુષ્કર સાથે ડાંસ કરે છે જયારે શ્રવણ ઉર્વશી સાથે ડાંસ કરે છે. આ પછી સુમો અને ઉર્વશી વચ્ચે ફેસ ઓફ પણ થાય છે જેમાં શ્રવણ મધ્યમાં છે. હોળીની આ સિક્વન્સમાં લીડ કેરેક્ટર્સના ડાંસ પર્ફોર્મન્સ પણ જોવા મળશે.

સીરીયલમાં લીડ રોલ પ્લે કરતા શ્રવણ એટલે કે નમિક પૌલે હોળીની યાદો તાજા કરતા જણાવ્યું કે, 'મારી યાદગાર હોળી ગયા વર્ષની હતી. જયારે મેં ૧૫ વર્ષ બાદ પહેલી વખત હોળી રમી હતી. ખુબ જ મજા આવી હતી. હોળી એક એવું ઓકેશન છે જેમાં આપણે આપણા ફ્રેન્ડસ અને ફેમેલી સાથે એન્જોય કરીએ છીએ. નાનપણમાં અમારું આખું ફેમેલી ખુબ જ મસ્તીથી હોળી સેલીબ્રેટ કરતું હતું.

જયારે શોમાં સુમનનો રોલ પ્લે કરતી નિકિતા દત્તાએ જણાવ્યું કે, 'મને રંગો ખુબ જ ગમે છે. અને હોળી એક એવો તહેવાર છે જે રંગો વગર અધુરો છે. મારી લાઈફમાં હોળીની ઘણી મેમરીસ છે. નાનપણમાં હોળીનો મતલબ જાણે આપણે યુદ્ધ લડતા હોઈએ, એકબીજા પર અટેક કરવાનો, બદલો લેવાનો. અત્યારે તો હોળી વ્યસ્ત શીડ્યુલમાંથી એક બ્રેક છે. હું ગુજીયાથી મારી જાતને સારું ફિલ કરાવીશ. મારા ચાહકોને મારા તરફથી હેપ્પી હોલી.' આગળ જુઓ વધુ ફોટા....

The post PHOTOS : સીરીયલ ‘Ek Duje Ke Vaaste’ માં હોળી સેલિબ્રેશન appeared first on Vishva Gujarat.

PHOTOS : હોળી સેલિબ્રેશનમાં ‘Taarak Mehta..’ની ટીમે કરી ફૂલ ધમાલ-મસ્તી તો, ‘દાદી’બની ‘પીકે’ !

0
0

PHOTOS : Taarak Mehta Ka Ooltah Chashmah Team Celebrates Holi with SAB TV

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

'હોળી' એટલે રંગોનો તહેવાર. હવે જયારે હોળી આવવાને થોડા જ દિવસની વાર છે ત્યારે બધી જ સીરીયલમાં હોળી સેલિબ્રેશન ચાલી રહ્યું છે તો આવામાં પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં કેવી રીતે રહી જાય ! સબ ટીવીના સ્પેશીયલ એપિસોડમાં હોળીનું સેલિબ્રેશન દેખાડવામાં આવશે. જેમાં સબ ટીવીની બધી જ સીરીયલના કલાકારો પાર્ટીસીપન્ટ ભાગ લેશે. જેનું શૂટિંગ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. 'દાદી' એટલે કે, અલી અસગરે 'પીકે' બની ઘણી જ મસ્તી કરી હતી. તો કીકુ શારદા શોને હોસ્ટ કરતા દેખાયા હતા. આગળ જુઓ...

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

આ સેલિબ્રેશનમાં આમીર અલી, રશ્મી દેસાઈ, સુમિત રાઘવન, દેબીના બેનર્જી, અલી અસગર, કીકુ શારદા, બાલવીરની સ્ટાર કાસ્ટ, ચીડિયાઘર સ્ટાર કાસ્ટ અને સાહેબ બીવી ઓર બોસ, વો તેરી ભાભી હૈ પગલેના ક્લાકારો પણ હાજર રહ્યા હતા. આગળ જુઓ...

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

આ સ્પેશીયલ એપીસોડમાં ગોકુલધામ સોસાયટીના ફેમસ કપલ જેઠાલા અને દયાબેન, બબીતા-ઐયર, ભીડે-માધવીએ બોલીવુડના ફેમસ સોંગ્સ પર ડાંસ કર્યો હતો. આ ઇવેન્ટમાં લાઈફના જુદા-જુદા રંગો પણ દેખાડયા હતા. આ ઇવેન્ટ ઘણી જ ધમાલ મસ્તીથી ભરપુર રહી હતી. આગળ જુઓ વધુ ફોટા...

Ali Asgar as PK

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

Ali Asgar as PK

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

Ali Asgar as PK

'Taarak Mehta...' Team Celebrates Holi with SAB TV

Kiku Sharda

The post PHOTOS : હોળી સેલિબ્રેશનમાં ‘Taarak Mehta..’ ની ટીમે કરી ફૂલ ધમાલ-મસ્તી તો, ‘દાદી’ બની ‘પીકે’ ! appeared first on Vishva Gujarat.

હવે કંઈક આવી દેખાય છે ‘Kasautii Zindagi Kay’ની ‘સ્નેહા’ !

0
0

Photos  Kasautii Zindagi Kay's Shriya Sharma Then and Now

Kasautii Zindagi Kay's Shriya Sharma Then and Now

Kasautii Zindagi Kay's Shriya Sharma Then and Now

ટીવીની ફેમસ સીરીયલ 'Kasautii Zindagi Kay' માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે ચાઈલ્ડ આર્ટીસ્ટ દેખાયેલી શ્રેયા શર્મા હવે ઘણી જ બદલાઈ ચૂકી છે. સીરીયલમાં શ્રેયાએ પ્રેરણા બજાજ અને અનુરાગ બાસુની પુત્રી સ્નેહાનો રોલ નિભાવ્યો હતો.

નાનપણમાં ક્યુટ દેખાતી શ્રેયા હવે મોટી થઇ ગઈ છે અને ઘણી જ ગોર્જીયસ દેખાઈ રહી છે. શ્રેયાના પિતા વિકાસ શર્મા ઇન્જિનીયર છે અને માતા રીતુ શર્મા એક આહાર વિશેષજ્ઞ છે. ૧૯૯૭ માં જન્મેલી શ્રેયાએ ૩ વર્ષની ઉંમરમાં અભિનય શરુ કરી દીધો અને આજે તેમણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા ૧૫ વર્ષથી વધુ સમય થઇ ગયો છે.

શ્રેયા થોડા પ્યાર થોડા મેજીક, ચિલ્લર પાર્ટી જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. આ સિવાય તે આજકાલ તમિલ ફિલ્મોમાં કામ કરી રહી છે. આગળ જુઓ વધુ ફોટા...

The post હવે કંઈક આવી દેખાય છે ‘Kasautii Zindagi Kay’ ની ‘સ્નેહા’ ! appeared first on Vishva Gujarat.

Movie Review : જ્હોનની એક્શન શાનદાર, પણ નબળી છે ‘Rocky Handsome’

0
0

'Rocky Handsome' Review: This Insipid Remake Has No Bite

'ફોર્સ' બાદ એકટર જ્હોન અબ્રાહમ અને ડાયરેક્ટર નિશીકાંત કામત એક વખત ફરીથી 'Rocky Handsome' સાથે વાપસી કરી રહ્યા છે. જો કે, નિશીકાંતે આ વખતે ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે. આખરે કેવી છે આ ફિલ્મ ? આવો જાણીએ...

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરીમાં ૨ મહત્વના રોલ છે. એક કબીર અહલાવત (જ્હોન અબ્રાહમ) અને બીજી નાની બાળકી નાઓમી(દિયા ચલવાડ) ના. નાઓમી પ્રેમથી કબીરને 'રોકી હેન્ડસમ' કહે છે. આ સ્ટોરીમાં ત્યારે ટ્વીસ્ટ આવે છે જયારે કોઈ કારણસર નાઓમીને કીડનેપ કરી લેવામાં આવે છે. આ પાછળનું કારણ શોધતા-શોધતા ઘણા બધા ટ્વીસ્ટ સામે આવે છે. જે વિષે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડાયરેકશન :
નિશીકાંત કામતે ફિલ્મનું ડાયરેકશન એકદમ હોલીવુડ સ્ટાઈલમાં કરવાની કોશિશ કરી છે. કેમેરા એંગલ અને સિનેમેટોગ્રાફીની સાથે-સાથે એક્શન સિક્વન્સ ઠીક-ઠાક છે પણ સ્ટોરી નબળી હોવાના લીધે બધું ઘણું ફીકું દેખાય છે. ફિલ્મની સ્ક્રીપ્ટ ૮૦ અને ૯૦ ના દશકની ટીપીકલ થ્રીલર ફિલ્મો સાથે ઘણી મળતી આવે છે. ૨૧ મી સદીમાં આટલી નબળી સ્ક્રીપ્ટ તમને એક ટાઈમ પછી બોર કરવા લાગે છે. ફિલ્મમાં વિલનનો રોલ પણ ઘણો ચવાઈ ગયેલો દેખાય છે અને એક સમય પછી તમને તેને જોઇને હસવું આવવા લાગશે.

એક્ટિંગ :
જ્હોન અબ્રાહમે ઘણી સારી એક્ટિંગ અને એક્શન કર્યું છે. સાથે જ દિયાએ પોતાના કિરદારને બખૂબી નિભાવ્યો છે. ફિલ્મમાં શ્રુતિ હાસનનો નાનો પણ મહત્વનો રોલ છે, જે તેમણે સારી રીતે નિભાવ્યો છે. નિશીકાંત કામત એક સરપ્રાઈઝ તરીકે પોતાના કિરદારને ૧૦૦ % નિભાવતા દેખાયા છે, પણ આ કિરદારને વધુ સારી રીતે લખી શકાતો હતો.

ફિલ્મનું મ્યુઝીક :
સની બાવરા અને ઇન્દર બાવરાએ ફિલ્મમાં સારું સંગીત આપ્યું છે. શ્રેયા ઘોષાલે ગાયેલું 'રહેનુમાં' રીલીઝ પહેલા જ હીટ છે. સાથે જ, અંકિત તિવારીનું 'અલ્ફાઝો કી તરાહ' અને બોમ્બે રોકસનું સોંગ 'રોક ધ પાર્ટી' પણ સારું છે.

જોવી કે નહીં ?
જો તમે જ્હોન અબ્રાહમ અને તેમના એક્શનના દિવાના છો તો આ ફિલ્મ તમે જોઈ શકો છો. ઈચ્છો તો રોકી હેન્ડસમ ટીવી આવવાની પણ રાહ જોઈ શકો છો.

The post Movie Review : જ્હોનની એક્શન શાનદાર, પણ નબળી છે ‘Rocky Handsome’ appeared first on Vishva Gujarat.

Inside Pictures : TV Celebs એ સેલીબ્રેટ કરી ધૂળેટી, ઓળખવા થઇ જશે મુશ્કેલ !

0
0

Inside Pictures of TV Celebs Celebrating Holi 2016!

Inside Pictures of TV Celebs Celebrating Holi 2016!

Inside Pictures of TV Celebs Celebrating Holi 2016!

રંગોના તહેવાર હોળીને બધા જ ધામધૂમથી સેલીબ્રેટ કરતા હોય છે. આવામાં, આપણા TV Celebs એ પણ હોળીને ઘણી જ ધમાકેદાર રીતે મનાવી હતી. એક હોળી પાર્ટીમાં બધા જ સ્ટાર્સ ભેગા થયા હતા અને ધૂમધામથી ઉજવણી કરી હતી.

આ પાર્ટીમાં આશા નેગી, જય ભાનુશાળી, માહી વીજ, શશાંક વ્યાસ, કાંચી કૌલ, એરિકા, શર્ગુન મહેતા, રવી દુબે, ક્રિસ્ટલ ડિસુઝા, કરણ ટેકર, શ્રુષ્ટિ અને મનીષ, નિયા શર્મા, એજાઝ ખાન, સારા ખાન, અદિતિ શર્મા જેવા સેલેબ્સ હાજર રહ્યા હતા અને ખુબ જ મસ્તી કરી હતી.

આ સાથે જ બધાએ પાણી બચાવવાની પણ વિનંતી કરી હતી. શશાંક વ્યાસે કહ્યું હતું કે, તેને ગુલાલથી અને હર્બલ રંગોથી હોળી મનાવવી ગમે છે તે પાણીનો વેસ્ટ કરવામાં નથી માનતો. ત્યારે બાકીના ટીવી સેલેબ્સે પણ પાણી બચાવવા તેમના ફેંસને જણાવ્યું હતું. આગળ જુઓ વધુ ફોટા...

The post Inside Pictures : TV Celebs એ સેલીબ્રેટ કરી ધૂળેટી, ઓળખવા થઇ જશે મુશ્કેલ ! appeared first on Vishva Gujarat.

Sushant Singh Rajput એ કર્યા કેપ્ટન ધોનીનાં વખાણ

0
0

M.S. Dhoni one of the best sports minds ever: Sushant Singh Rajput

બોલીવુડ અભિનેતા Sushant Singh Rajput એ કહ્યું છે કે, દુનિયાભરના બધા ખેલાડીઓમાં ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું મગજ સૌથી તેજ ચાલે છે. સુશાંત, ધોનીના જીવનમાં મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યા છે. નીરજ પાંડે દ્વારા નિર્મિત આ ફિલ્મનું નામ 'એમ એસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી' છે.

સુશાંતે બાંગ્લાદેશ વિરુદ્ધ ટી ૨૦ વર્લ્ડકપ મુકાબલામાં ભારતને મળેલી રોમાંચક જીત બાદ ટ્વીટ કરતા લખ્યું કે, ધોનીના વ્યક્તિત્વના આટલા પાસા છે કે તેમની પર ૧૦૦ ફિલ્મો બનાવીએ તો પણ ઓછી છે.

સુશાંતે લખ્યું કે, 'જો આપણે ધોની પર ૧૦૦ ફિલ્મ પણ બનાવીએ તો તે પણ ઓછુ પડશે. ધોની રમતોની દુનિયામાં સૌથી કુશાગ્ર છે. અમે તમને પ્રેમ કરીએ છીએ ધોની.'

ફિલ્મ કિરદાર માટે સુશાંતને ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર કિરણ મોરે પ્રશિક્ષિત કરી રહ્યા છે. અત્યારે સુશાંત ઈજાગ્રસ્ત છે. તે ધોનીનો પ્રસિદ્ધ હેલિકોપ્ટર શોટનો અભ્યાસ કરતા સમયે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ ફિલ્મ ૨ સપ્ટેમ્બરે રીલીઝ થશે. આમાં કાયરા અડવાણી, અનુપમ ખેર અને હેરી ત્રાંગી પણ છે.

The post Sushant Singh Rajput એ કર્યા કેપ્ટન ધોનીનાં વખાણ appeared first on Vishva Gujarat.

‘Comedy Nights Live’ના સેટ પર ‘કી એંડ કા’પ્રમોટ કરવા પહોંચ્યા અર્જુન-કરીના

0
0

Photos : Kareena Kapoor, Arjun Kapoor's fun-filled moments on 'Comedy Nights Live'

Kareena Kapoor, Arjun Kapoor's fun-filled moments on 'Comedy Nights Live'

Kareena Kapoor, Arjun Kapoor's fun-filled moments on 'Comedy Nights Live'

કરીના કપૂર અને અર્જુન કપૂર તાજેતરમાં જ ટીવી શો 'કોમેડી નાઈટ્સ લાઈવ' ના સેટ પર પોતાની ફિલ્મ 'કી એંડ કા' નો પ્રમોશનલ એપીસોડ શૂટ કર્યો હતો. આ દરમિયાન કરીના વ્હાઈટ સલવાર સુટમાં દેખાઈ હતી. ત્યાંજ, અર્જુનને મરુણ સુટમાં જોવામાં આવ્યા હતા.

ફિલ્મમાં કરીના કિયા અને અર્જુન કબીરના રોલમાં દેખાશે. આ પ્રમોશન ઇવેન્ટ દરમિયાન 'કી એંડ કા' મસ્તીના મુડમાં દેખાયા હતા. શોના હોસ્ટ કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહની સાથે જોડીએ જામીને ડાંસ પણ કર્યો હતો. ભારતીએ કરીનાને ઉપાડી પણ અને તેમની સાથે પાઉંટ કરીને પોઝ પણ આપ્યો હતો. જણાવી દઈએ કે, આર.બાલ્કીની આ ફિલ્મ 'કી એંડ કા' ૧ એપ્રિલે રીલીઝ થશે. આગળ જુઓ વધુ ફોટા...

The post ‘Comedy Nights Live’ ના સેટ પર ‘કી એંડ કા’ પ્રમોટ કરવા પહોંચ્યા અર્જુન-કરીના appeared first on Vishva Gujarat.

OMG !!! ૬ વર્ષ લીવ-ઇનમાં રહ્યા બાદ અલગ થયા Sushant and Ankita !

0
0

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

મીડિયામાં સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેના બ્રેકઅપની ખબરો ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ૬ વર્ષ સુધી લીવ ઇન રિલેશનશિપમાં રહેલા આ કપલ સેપરેટ થઇ ગયા છે.જો કે, તેમના તાજેતરના ટ્વીસ્ટ કંઈક બીજા જ ઈશારા કરે છે. ગુરુવારે સુશાંતે ટ્વીટર પર લખ્યું કે, 'હું ભીડમાં એકલું અનુભવી રહ્યો છું. તું ક્યાં છે ? ત્યાંજ, અંકિતાએ રીપ્લાય આપ્યો કે, 'એકલતા ના અનુભવ. હું હંમેશા તારા દિલમાં અને તારી લાઈફમાં છું.'

શું કહે છે મીડિયા રીપોર્ટસ ?
મીડિયા રીપોર્ટસ મુજબ, સુશાંતે તે જગ્યા છોડી દીધી છે જ્યાં તે અંકિતાની સાથે લીવઇનમાં રહેતા હતા. કહેવાઈ રહ્યું છે કે, કેટલાક દિવસોથી તેમનું ઠેકાણું જુહુની એક હોટેલમાં છે અને તે નવા ઘરની તલાશ કરી રહ્યા છે. એટલું જ નહીં, ત્યાં સુધી કહેવાઈ રહ્યું છે કે, અંકિતાનું ફ્લોપ જઈ રહેલું કરિયર આ બ્રેકઅપનું કારણ હોઈ શકે છે.

પવિત્ર રિશ્તાનાં સેટ પર શરુ થયું હતું અફેર
ટીવી શો 'પવિત્ર રિશ્તા' ના સેટ પર સુશાંત અને અંકિતાનું અફેર શરુ થયું હતું. સુશાંત અને અંકિતા રિલેશનશિપમાં આવ્યા બાદ લગભગ ૬ વર્ષથી લીવઇન રિલેશનશિપમાં રહી રહ્યા હતા.

અંકિતા પાસે નથી કોઈ કામ
રીપોર્ટસ મુજબ, 'પવિત્ર રિશ્તા' ના ઓફએર થયા બાદ અંકિતા લોખંડેની પાસે કોઈ કામ નથી. ત્યાંજ સુશાંત પાસે 'એમએસ ધોની - ધ અનટોલ્ડ સ્ટોરી' અને 'રાબતા' સહીત ઘણા પ્રોજેક્ટ્સ છે. કહેવાઈ રહ્યું છે કે, બંનેના કરિયરની વચ્ચે આ ડિફરન્સનાં કારણે તેમની વચ્ચે દૂરી આવી છે.

The post OMG !!! ૬ વર્ષ લીવ-ઇનમાં રહ્યા બાદ અલગ થયા Sushant and Ankita ! appeared first on Vishva Gujarat.

Deepika Padukone એ શ્રીલંકામાં બોયફ્રેન્ડ Ranveer Singh સાથે માણ્યા બેસ્ટફ્રેન્ડના લગ્ન

0
0

Deepika Padukone attends best friend’s wedding with boyfriend Ranveer Singh

એકવાર ફરીથી રણવીર અને દીપિકા સાથે સાથે જોવા મળ્યા અને આ વખતે તે જગ્યા ભારત અથવા ટોરેન્ટો નહી પરંતુ શ્રીલંકા હતી. આ ઉપરાંત ગયા દિવસોમાં જયારે Deepika Padukone થોડાક જ દિવસો માટે મુંબઈ આવી હતી તો તેણે એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તે તેની એક બેસ્ટફ્રેન્ડના લગ્નમાં શ્રીલંકા જવાની છે. પરંતુ આ લગ્નની ખબરમાં એક ટ્વીસ્ટ આવ્યો, જયારે દીપિકા સાથે રણવીર સિંહ પણ આ લગ્નમાં જોવા મળ્યા હતા.

ખબરોની માનીએ તો, જયારે ટોરેન્ટોથી મુંબઈ માટે દીપિકાએ ઉડાન ભરી તો થોડી વાર માટે દુબઈના એરપોર્ટ પર પણ રોકાયેલી હતી કારણ કે, રણવીર દુબઈમાં તોઈફા એવોર્ડ્સ માટે રીહર્સલ કરી રહ્યા હતા. પરંતુ, આ બંનેનું મિલન ન થઇ શક્યું. દીપિકા લગભગ ૭ કલાક સુધી દુબઈ એરપોર્ટ પર રાહ જોઈ રહી હતી. આમ તો દુબઈમાં જયારે બેસ્ટ જોડીનો એવોર્ડ મળ્યું તો રણવીરે સ્ટેજ પર કહી દીધું હતું - 'આ એવોર્ડ બેસ્ટ જોડી માટે છે પણ 'બેટર હાફ' અત્યારે હાજર નથી.'

અત્યારે શ્રીલંકામાં દીપિકાએ પોતાની સ્કુલ ફ્રેન્ડના લગ્નમાં હાજરી આપી અને તેમની સાથે રણવીર સિંહ અને દીપિકાની માતા ઉજ્જવલા પણ હાજર હતી. ખબર છે કે, દીપિકાના પિતાજી પ્રકાશ પાદુકોણ શ્રીલંકામાં તો તેમને જોઈન ના કરી શક્યા પણ જલ્દી જ તે ટોરેન્ટો જવાના છે.

The post Deepika Padukone એ શ્રીલંકામાં બોયફ્રેન્ડ Ranveer Singh સાથે માણ્યા બેસ્ટફ્રેન્ડના લગ્ન appeared first on Vishva Gujarat.

‘Baadshaho’માં કામ કરવાનો કરીના કપૂરનો ઇનકાર

0
0

Kareena Kapoor Khan not doing Ajay Devgn starrer ‘Baadshaho’

બોલીવુડની ફેમસ ફેમસ એક્ટ્રેસ કરીના કપૂરે ફિલ્મ 'Baadshaho' માં કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. બોલીવુડના ફેમસ નિર્દેશક મિલન લુથરિયા ફિલ્મ 'બાદશાહો' બનાવવા જઈ રહ્યા છે. પહેલા આ ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ સૈફ અલી ખાને છોડયો, પછી ત્યારબાદ તેમની પત્ની કરીના કપૂરે પણ આ ફિલ્મથી સંબંધ તોડી લીધો છે.

ફિલ્મ 'બાદશાહો' માં અજય દેવગન મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે અને તેમની બરાબરીના બીજા એક કિરદાર હતો જેને નિર્દેશક મિલન લુથરિયા, સૈફ પાસે કરાવવા માંગતા હતા. પણ સૈફ અલી ખાને આ ફિલ્મ કરતા ઇનકાર કરી દીધો. જો કે, સૈફ નિર્દેશક મિલન લુથરિયાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'કચ્ચે ધાગે' માં અજય દેવગનની સાથે પહેલા કામ કરી ચૂક્યા છે.

કહેવાય છે કે, મિલન લુથરિયાએ સૈફ સિવાય અભિનેત્રી તરીકે કરીના કપૂરને પણ ઓફર આપવામાં આવી હતી પણ સૈફે છોડયા બાદ કરીનાએ પણ 'બાદશાહો' એમ કહીને છોડી દીધું કે તેમનો કિરદાર સુટ નથી કરતો. જો કે, કરીનાએ અજય દેવગનની સાથે ઘણી હીટ ફિલ્મો કરી છે.

The post ‘Baadshaho’ માં કામ કરવાનો કરીના કપૂરનો ઇનકાર appeared first on Vishva Gujarat.

Photos : આ છે Chunky Panday ની ભત્રીજી, કરી શકે છે બોલીવુડમાં એંટ્રી !

0
0

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

ચંકી પાંડેનાં ભાઈ ચીક્કી પાંડેની પુત્રી અલાનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ ફોટાઓથી ભરેલું છે. ૨૦ વર્ષની અલાના લંડન કોલેજ ઓફ ફેશનમાંથી અભ્યાસ કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ગ્લેમરસ અને સ્ટાઈલીશ ફોટા શેયર કરતી રહે છે. આગળ વધુ વાંચો...

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

અલાનાની માતા ડીને પાંડે સેલીબ્રીટી ફિટનેસ ટ્રેનર છે. તે બિપાશા બાસુની ક્લોઝ ફ્રેન્ડમાંથી એક છે. બિપાશાનાં સોશિયલ એકાઉન્ટ પર ડીનેનાં ઘણા ફોટા જોવા મળે છે. હાલમાં જ જયારે બિપાશા બોયફ્રેન્ડ કરણ સિંહ ગ્રોવરનો બર્થ ડે મનાવવા ગોવા ગઈ હતી. તે દરમિયાન ડીને પણ તેમની સાથે હાજર હતી. આગળ વધુ વાંચો...

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

અલાનાનાં પિતા ચીક્કી પાંડે મુંબઈ બેઝ્ડ બીઝનેસમેન છે. તે 'અક્ષરા ફાઉન્ડેશન ઓફ આર્ટસ એંડ લર્નિંગ' નાં કો-ફાઉન્ડર પણ છે. આ ફાઉન્ડર અન્ડર પ્રીવીલેજ્ડનાં એજ્યુકેશન માટે કામ કરે છે. ચીક્કી-ડીનેનો એક પુત્ર અહાન પાંડે પણ છે. આગળ જુઓ વધુ ફોટા...

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

The post Photos : આ છે Chunky Panday ની ભત્રીજી, કરી શકે છે બોલીવુડમાં એંટ્રી ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live

Latest Images