Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Shocking : બોલીવુડને હચમચાવતી કોન્ટ્રવર્સી

0
0

Bollywood Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

વર્ષ ૨૦૧૫ બોલીવુડ માટે કોન્ટ્રાવર્સીથી ભરપુર રહ્યું છે. આ વર્ષમાં  ઉભી થયેલી બોલીવુડ કોન્ટ્રાવર્સી ચેનલો અને ન્યુઝપેપરની હેડલાઈન બની ચુકી છે.જેમાં પણ  આ વર્ષે આ કોન્ટ્રાવર્સીમાં સેલીબ્રેટી  વધારે જોવા મળી  હતી. તો આવો નિહાળીએ  આવી કેટલીક કોન્ટ્રાવર્સીયલ તસ્વીરોને....

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies


Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

Shocking Controversies

 

The post Shocking : બોલીવુડને હચમચાવતી કોન્ટ્રવર્સી appeared first on Vishva Gujarat.


એવા બોલીવુડ કપલ્સ જે રહે છે ‘live-in relationship’માં’ !

0
0

Bollywood celebrities who are in live-in relationship happily

Bollywood celebrities who are in live-in relationship happily

alia

આજકાલ બોલીવુડ સેલેબ્સમાં 'લીવ ઇન રીલેશનશીપ' માં રહેવું ઘણું જ કોમન થઇ ચૂક્યું છે. લગ્ન પહેલા એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર, સોહા અલી ખાન અને કુણાલ ખેમુ 'લીવ ઇન' માં રહી ચૂક્યા છે. પોતાના રીલેશનને નેક્સ્ટ લેવલ પર લઇ જતા પહેલા ઘણા બોલીવુડ સેલેબ્સ એક સાથે રહેતા હોય છે. જેમાંથી કેટલાક કપલ્સ લગ્ન સુધી પહોંચે છે તો કેટલાક છુટા પડી જાય છે લાઈક જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ. આજે અમે તમને એવા જ કેટલાક બોલીવુડ સેલેબ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે અત્યારે લીવ ઇન રીલેશનશીપમાં રહે છે.

સૌથી પહેલા વાત કરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટની. ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યર વખતથી આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ આલિયા-સિદ્ધાર્થ સાથે દેખાય છે. ક્યારેક હોલીડે પર તો ક્યારેક પાર્ટીમાં.

Bollywood celebrities who are in live-in relationship happily

Ranbir-Kapoor

જો વાત કરીએ કેટરીના કેફ અને રણબીર કપૂરની તો આ કપલ લગભગ છેલ્લા થોડા વર્ષો બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં એકસાથે રહે છે. એવા પણ રૂમર્સ છે કે આ કપલ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યું છે.

Bollywood celebrities who are in live-in relationship happily

Virat-Kohli

આગળ વધીએ તો, જયારે પબ્લીકલી વિરાટે અનુષ્કાને ફ્લાઈંગ કિસ કરી ત્યારે જ બધા સામે બંનેના રિલેશનશિપની વાત આવી ગઈ હતી. આ કપલ એકબીજા સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરવા લીવઇનમાં રહે છે.

Bollywood celebrities who are in live-in relationship happily

Sushant-Singh

હવે વાત કરીએ સુશાંત સિંહ રાજપૂત અને તેમની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની તો આ બંનેએ ક્યારેય પોતાના રીલેશનને છુપાવવાનો ટ્રાય નથી કર્યો. બંનેએ ઘણી વાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તે બંને લીવઈનમાં રહે છે.

Bollywood celebrities who are in live-in relationship happily

bipasha

એવા પણ ન્યુઝ છે કે, એક્ટ્રેસ બિપાશા બાસુ અને તેમના બોયફ્રેન્ડ કરણ સિંગ ગ્રોવર છેલ્લા ૨ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને સાથે 'લીવ ઇન રિલેશનશિપ' માં રહે છે.

 

 

The post એવા બોલીવુડ કપલ્સ જે રહે છે ‘live-in relationship’ માં’ ! appeared first on Vishva Gujarat.

It’s OFFICIAL! અંકિતા સાથે બ્રેકઅપ બાદ કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત!

0
0

sushant

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant1

સુશાંત સિંહ રાજપૂત તાજેતરમાં કૃતિ સેનનને ડેટ કરી રહ્યા છે બંને રિલેશનશિપમાં છે. એક અંગ્રેજી વેબસાઈટે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંત અને તેમની નવી હોટ એન્ડ સેક્સી ગર્લફ્રેન્ડ કૃતિ સેનન પોત પોતાના ઇન્સ્ટાગ્રામ પરઅર એકબીજા સાથેના ફોટા શેર કરતા રહ્યા છે.

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant2

લગભગ બે મહિના પહેલા અંકિતા લોખંડેની સાથે સુશાંતના બ્રેકઅપના ન્યૂઝ સામે આવ્યા હતા. અટકળ એવી હતી કે, બોલિવુડ અભિનેત્રી કૃતિ સેનનની સાથે સુશાંતની વધતી કલોઝનેસના કારણે આ બંનેનું બ્રેકઅપ થયું હતું.

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant3

એક અંગ્રેજી વેબસાઈટ મુજબ, કૃતિ સેનન સુશાંત સિંહની સાથે રિલેશનશિપમાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બંને કપલની જેમ રહે છે. એટલું જ નહિ બંને એકબીજાની પ્લેટમાંથી જમતા હોય છે.

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant4

વેબસાઈટે એવો પણ દાવો કર્યો છે કે, બંને ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર પોતાના રિલેશનશિપની જાહેરાત કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, અંકિતા સાથે બ્રેકઅપ થયા પછી સુશાંતે પોતાનું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું હતું.

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant5

કૃતિ સાથે રીલેશનમાં આવ્યા પછી સુશાંત ફરીથી ઇન્સ્ટાગ્રામ પર ફરીથી આવ્યા છે. સુશાંત અને કૃતિ દિનેશ વિઝનની ફિલ્મ રાબતામાં સાથે નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant6

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant7

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant8

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant9

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant10

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant11

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant12

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant13

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant14

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant15

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant16

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant17

કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત

sushant18

The post It’s OFFICIAL! અંકિતા સાથે બ્રેકઅપ બાદ કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં છે સુશાંત! appeared first on Vishva Gujarat.

Movie Review : પંજાબના વાસ્તિવક સમાજ જીવનને ઉજાગર કરતી ફિલ્મ “ઉડતા પંજાબ”

0
0

Udta Punjab Movie Review

છેલ્લા કેટલાક દિવસોમાં ચર્ચાનો મુદ્દો બની રહેલ ફિલ્મ 'ઉડતા પંજાબ' આખરે સીનેમાંઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. હવે જોઈએ કે કેવી છે ફિલ્મ? તમારા માનસપટ પર ખરી ઉતરશે કે નહી?

અભિષેક ચોબે નિર્દેશિત ફિલ્મની 'ઉડતા પંજાબ' ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ પંજાબની પુષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં નશામાં ધૂત રહેનાર ટોમી સિંહ (શહીદ કપૂર) ફેમસ પોપ સિંગર છે. જેના લીધે ઘણા બધા યુવાનો તેના જેવા બનવા માંગે છે. તેમજ બીજી તરફ ડોક્ટર પ્રીત સાહની (કરીના કપૂર) છે, જે નશાના વ્યાપારને જળ મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગે છે અને તેથી જ તેની મદદ પંજાબ પોલીસમાં કામ કરતા સરતાઝ સિંહ (દિલજીત દોસાંજ) કરે છે. ફિલ્મમાં બિહારથી આવેલી છોકરી (આલિયા ભટ્ટ) પણ છે જે નશાના કરોબારીયોની જાળમાં ફસાઈ જાય છે. હવે શું નશાનો વ્યાપાર બંધ થશે કે નહી? તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે.

ફિલ્મની વાર્તા એક ખાસ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે બનાવામાં આવી છે, જે 'ડ્રગ્ઝ' છે અને તેની આસ પાસ બધા પાત્રોને સજાવવામાં આવ્યા છે. ફિલ્મ ઘણી જ ડાર્ક શેડ છે, જ્યાં તમને દરેક જગ્યાએ નશો જ નશો જોવા મળે છે. ૨ કલાક ૨૮ મિનીટની ફિલ્મ છે, જેમાં ફિલ્મનો સેકન્ડ હાફ ઘણો લાંબો લાગે છે પણ ટાર્ગેટના હિસાબે કરેક્ટ જાય છે.

ફિલ્મમાં શાહિદ કપૂરે જે લૂક અને ટોન લીધો છે તે કમાલનો છે અને જોવાલાયક છે. પંજાબ પોલીસ ઓફિસરના રૂપમાં દિલજીતે સારું કામ કર્યું છે. કરીના કપૂરનું પાત્ર પણ પોતાના રોલને સારી રીતે નિભાવે છે. અને અલીયા ભટ્ટનું કામ, તેનો લૂક અને ટોન શ્રેષ્ઠ છે, તેમજ ફિલ્મના બાકી કલાકારોએ પણ સારો અભિનય કર્યો છે.

ફિલ્મનો મુદ્દો સારો છે પરંતુ કદાચ કમજોર દિલવાળા માટે થોડી મુશ્કેલી ભરી લાગે છે કારણ કે, ફિલ્મમાં ગાલી ગલોચ સાથે ખૂન-ખરાબા પણ બહુજ છે.

ફિલ્મનું મ્યુઝીક રીલીઝ થયા પહેલાથી જ સુપરહિટ છે. બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે. 'એક કુડી' અને 'ચિટ્ટા વે' જેવા ગીતો ફિલ્મમાં રોનક લાવે છે.

જો તમે આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, કરીના કપૂર ખાન અથવા તો દોસાંજના ફેન છો અને ગંભીર મુદ્દા પર બનતી ફિલ્મોના શોખીન છો તો આ ફિલ્મ જરૂર જોવી જોઈએ.

The post Movie Review : પંજાબના વાસ્તિવક સમાજ જીવનને ઉજાગર કરતી ફિલ્મ “ઉડતા પંજાબ” appeared first on Vishva Gujarat.

TV પર જોવા મળતી સીધી-સાદી ટીવી એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ઘણી બોલ્ડ

0
0

tellywood

ટીવી પર જોવા મળતી સીધી-સાદી ટીવી એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ઘણી બોલ્ડ

tv1

તાજેતરમાં ટીવી એક્ટ્રેસ સિરીયલ અથવા શો માં પોતાના લૂકના બદલે પોતાના રિયલ લાઈફના લુક્સના કારણે ચર્ચામાં રહેવા લાગી છે. જે પ્રકારે ટીવી ઇન્ડસ્ટ્રી બોલ્ડ થતી જઈ રહી છે, તે પ્રમાણે આ ઇન્ડસ્ટ્રીની સંસ્કારી બહુ પણ હવે સાડીના પલ્લુનું દામન છોડી બિકિની બેબ્સના લૂકમાં ચર્ચામાં આવી છે. ટીવી સ્ક્રીનમાં આ એક્ટ્રેસ જેટલી ટ્રેડીશનલ અને સિમ્પલ નજર આવે છે તેટલી આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં સ્ટાઇલીશ, ગ્લેમરસ અને બોલ્ડ છે. તાજેતરમાં ઘણી ટીવી એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સની સાથે પોતાના બિકિની લૂકમાં કેટલાક ફોટા શેર કર્યા છે.

સોનારિકા ભદોરિયા

sonarika

શો 'દેવો કે દેવ... મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ફેમસ થયેલ એક્ટ્રેસ સોનારિકા ભદોરિયા બીચ વેકેશન એન્જોય કરી રહી છે. સોનારિકાએ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો પોસ્ટ કર્યો હતો. સોનારિકા ભદોરિયા તાજેતરમાં પોતાના બિકીની ફોટાના કારણે ચર્ચાનો વિષય બની હતી. ધાર્મિક રોલ પ્લે કર્યા પછી જાહેરમાં આવા ફોટા પોસ્ટ કરવા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. જો કે, સોનારિકાએ તેમના પર વળતો પ્રહાર કર્યો હતો.

કવિતા કૌશિક

kavita

કવિતા કૌશિકને નાના પડદા પર ભલે તમે ખાકી વર્દીમાં જોઈ હોય પરંતુ ટ્રાવેલિંગની શોખીન આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં બિકીની લૂકમાં નજર આવી છે.

જેનિફર વિંગેટ

jenifer

જેનિફર વિંગેટ આજકાલ અત્યંત ફૂલ અંદાજમાં નજર આવી રહી છે. જેનિફરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો પોસ્ટ કર્યા છે. ટીવી સિરીયલ સરસ્વતીચંદ્રમાં તેના રાજસ્થાની ટ્રેડીશનલ લૂકની લોકો ઘણી પ્રશંસા કરી હતી. પરંતુ રિયલ લાઈફમાં જેનિફર બિંદાસ છે.

શ્વેતા તિવારી

shweta-tiwari

'કસોટી જિંદગી' થી લઈને 'બેગુસરાય' જેવી સિરીયલમાં પોતાના ટ્રેડિશનલ લૂકમાં પોતાની સુંદરતાથી દર્શકોનું દિલ જીતનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી બિકની લૂકમાં કમાલની લાગે છે.

શ્વેતા સાલ્વે

shweta

શ્વેતા સાલ્વે અત્યારે પોતાની પ્રેગનન્સી એન્જોય કરી રહી છે. શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ગોવા ટ્રીપના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે બિકીની લૂકમાં પોતાનો બેબી બંપ બતાવતી નજર આવી રહી છે.

મૌની રોય

mouny

મૌની રોયનું આ હોટ લૂક તમે પહેલા ક્યારેય જોયું હશે નહિ. નાગિન સિરીયલની લીડ એક્ટ્રેસ મૌની રોય આજકાલ એક અલગ અંદાજમાં નજર આવી રહી છે. તે પોતાના લૂક પર કેટલાક એક્સપેરિમેન્ટ કરી રહી છે. ટેલિવિઝનની હોટ 'નાગિન' મૌની રોય ગોવામાં વેકેશન એન્જોય કરે છે. તેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. ફોટામાં તે બિકીની લૂકમાં દેખાય છે.

નેહા મર્દા

neha

'બાલિકા વધૂ' સિરીયલની બહુ ગહના એટલે કે નેહા મર્દા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં નેહા પોતાના પતિની સાથે થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન તેણે કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. નેહાએ પોતાના બિકીની ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

પૂજા બેનર્જી

pooja

'કોમેડી નાઈટ્સ બચાઓ' ની પૂજા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક સેક્સી બિકની ફોટો પોસ્ટ કર્યો છે. ખાસ વાત એ છે કે, પૂજાને 'દેવો કે દેવ મહાદેવ' માં સોનારિકાને બદલે પાર્વતીના રૂપમાં રિપ્લેસ કરવામાં આવી છે. આ પૂજાએ એક બિકિની ફોટો પોસ્ટ કરી બધાને આકર્ષિત કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પૂજાનો આ ફોટો વાયરલ થઈ ગયો છે અને તેના દુશ્મન દ્ધારા ઓનલાઈન ટ્રોલ્ડ થવા લાગ્યો છે.

કરિશ્મા તન્ના

karishma5

આ વખતે  કરિશ્મા પોતાની હોટનેસના કારણે ચર્ચામાં છે. તે પોતાના બિકીની ફોટાના કારણે ચર્ચામાં છે. કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બિકીનીના ફોટા શેર કર્યા હતા. તે બ્લુ રંગની બિકીનીમાં હોટ લાગી રહી છે. કરિશ્મા ગર્લ્સ ગેંગની સાથે સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી નજર આવી હતી.

 

 

The post TV પર જોવા મળતી સીધી-સાદી ટીવી એક્ટ્રેસ રિયલ લાઈફમાં છે ઘણી બોલ્ડ appeared first on Vishva Gujarat.

B’Day Special : જુઓ…અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics !!

0
0

Birthday Special Bollywood Actress Amrita Rao Beautiful Pics

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 1

બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવનો જન્મ ૧૭ જુન, ૧૯૮૧માં મુંબઈમાં થયો હતો. તેણી મરાઠી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા તેમજ તેની માતૃભાષા કોંકણી બોલી જાણે છે. મોડલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવાવાળી અમૃતાએ ઘણી જાહેરાતોમાં કામ કર્યો છે. તેણે ૨૦૦૨ ફિલ્મ "અબ કે બરસ" થી બોલીવુડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ આ ફિલ્મ ચાલી નહિ. એના પછી આવેલી ફિલ્મ"ઈશ્ક-વિશ્ક" એ અમૃતાને બોલીવુડમાં ઓળખાણ બનાવી દીધી.

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 2

એને ફિલ્મ 'ભગત સિંહ ઓફ ધ લિજેન્ડ', 'દીવાલ', 'મૈં હૂં ના', 'મસ્તી', 'શિખર', 'વિવાહ', 'પ્યારે મોહન', 'વેલકમ ટુ સજ્જનપુર', 'લાઇફ પાર્ટનર', 'વાહ લાઈફ હો તો એસી 'જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જુઓ આગળ વધુ ફોટોસ....

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 3

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 4

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 5

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 6

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 7

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 8

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 9

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 10

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 11

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 12

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 13

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 14

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 15

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 16

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 17

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 18

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 19

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 20

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 21

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 22

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 23

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 24

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

C

અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics

Birthday Special Bollywood Actress Amrita Rao Pics 26

The post B’Day Special : જુઓ…અભિનેત્રી અમૃતા રાવના Beautiful Pics !! appeared first on Vishva Gujarat.

Pics : ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

0
0

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 1

બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદેસાની ‘મસ્તી’ સીરીઝમાં મુખ્ય પાત્રમાં છે. ‘મસ્તી’ સિરીઝની ફિલ્મ પોતાના ડબલ અર્થના ડાયલોગ અને અશ્લીલ દ્રશ્યો માટે જાણીતી છે. અત્યાર સુધી આ સીરીઝની જે ફિલ્મો આવી છે તેમાં બોલ્ડ દ્રશ્યો વધારે જોવા મળ્યા છે. તમે આ સિરીઝની ફિલ્મોના જોવાના શોખીન રહ્યા છો, તો તમારા માટે ખુશખબરી છે. આ સીરીઝની આગામી ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ રિલીઝના માટે તૈયાર છે. ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ૨૨ જુલાઈએ રિલીઝ થશે. જુઓ આગળ વધુ ફોટોસ.......

https://www.youtube.com/watch?v=ZojV0FC-KdI

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 2

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 3

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 4

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 5

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 6

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 7

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 8

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 9

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 10

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 11

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 12

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 13

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 14

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 15

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 16

‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર

Ritesh-Aftab-Vivek Great Grand Masti gets a spooky twist 17

The post Pics : ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ નો ટ્રેલર, ડબલ મિનિંગ્સના ડાયલોગ્સની છે ભરમાર appeared first on Vishva Gujarat.

‘Udta Punjab’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ પર પહોચ્યું બોલિવુડ

0
0

udta punjab

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab1

વિવાદોમાં ઘેરાયેલ મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઉડતા પંજાબ' આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. ગઈકાલે મુંબઈમાં યોજાયેલ આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ પર શાહરુખ ખાન, શાહિદ કપૂર, કેટરીના કેફ, આલિયા ભટ્ટ, પંકજ કપૂર, મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ જેવા બોલિવુડના ફેમસ સ્ટાર્સે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી.

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab2

ફિલ્મને માત્ર એક કટ સાથે આજે બોક્સ ઓફિસ પર રિલીઝ કરી દેવામાં આવી છે. ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ પર શાહિદ કપૂર પોતાના પરિવાર સાથે નજર આવ્યા હતા.

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab3

અભિષેક ચોબે નિર્દેશિત ફિલ્મની ‘ઉડતા પંજાબ’ ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ પંજાબની પુષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં નશામાં ધૂત રહેનાર ટોમી સિંહ (શહીદ કપૂર) ફેમસ પોપ સિંગર છે. જેના લીધે ઘણા બધા યુવાનો તેના જેવા બનવા માંગે છે. તેમજ બીજી તરફ ડોક્ટર પ્રીત સાહની (કરીના કપૂર) છે, જે નશાના વ્યાપારને જળ મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગે છે અને તેથી જ તેની મદદ પંજાબ પોલીસમાં કામ કરતા સરતાઝ સિંહ (દિલજીત દોસાંજ) કરે છે. ફિલ્મમાં બિહારથી આવેલી છોકરી (આલિયા ભટ્ટ) પણ છે જે નશાના કરોબારીયોની જાળમાં ફસાઈ જાય છે. હવે શું નશાનો વ્યાપાર બંધ થશે કે નહી? તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે. આગળ જુઓ વધુ ફોટા...

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab4

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab5

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab6

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab7 udta punjab8

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab9

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab10

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab11

ફિલ્મ 'ઉડતા પંજાબ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

udta punjab12

The post ‘Udta Punjab’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ પર પહોચ્યું બોલિવુડ appeared first on Vishva Gujarat.


Kapil Sharma આ મિસ્ટ્રી ગર્લને કરી રહ્યા છે ડેટ!

0
0

kapil

કપિલ શર્મા

kapil1

કપિલ શર્મા ટીવીથી લઈને બોલિવુડમાં પોતાનો કોમેડીનો જલવો બતાવી લોકોને ખૂબ હસાવ્યા છે. ખબરોની માનીએ તો કપિલ શર્મા આજકાલ એક યુવતીને ડેટ કરી રહ્યા છે.

કપિલ શર્મા

kapil2

તાજેતરમાં કપિલ શર્મા પોતાની લાઈફના કારણે ઘણા ચર્ચામાં છે. તેઓ પોતાની ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે

કપિલ શર્મા

kapil3

તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા હવે સિંગલ નથી. તે પ્રીતિ સીમોસને ડેટ કરી રહ્યા છે. પ્રીતિ 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' શો ની ક્રિએટીવ ડાયરેક્ટર રહી ચૂકી છે. આજે કપિલ શર્મા જે સ્થાન પર છે તેમાં પ્રીતિનું પણ એટલુ જ યોગદાન છે.

કપિલ શર્મા

kapil4

કપિલ શર્મા અને પ્રીતિ સીમોસ એક-બીજાની નજીક આવી ચૂક્યા છે. કોમેડી નાઈટ્સ વિથ કપિલની પહેલા કોમેડી સર્કસ શો દરમિયાન કપિલ અને પ્રીતિની મુલાકાત થઈ હતી. તે શો દરમિયાન બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ છે. કોમેડી નાઈટ્સ વિથ કપિલ દરમિયાન બન્નેની ખાસ ફ્રેન્ડ બની ગયા હતા. આગળ જુઓ વધુ ફોટા...

કપિલ શર્મા

kapil5

કપિલ શર્મા

kapil6

કપિલ શર્મા

kapil7

કપિલ શર્મા

kapil8

કપિલ શર્મા

kapil9

કપિલ શર્મા

kapil10

કપિલ શર્મા

kapil11

કપિલ શર્મા

kapil12

કપિલ શર્મા

kapil13

કપિલ શર્મા

kapil14

કપિલ શર્મા

kapil15

The post Kapil Sharma આ મિસ્ટ્રી ગર્લને કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.

Jacqueline Fernandez નું નવું સોંગ વિવાદોમાં ઘેરાયું!

0
0

Jacqueline Fernandez groove to Sau Tarah Ke with Varun Dhawan

https://youtu.be/r2ecLFsdbzI

બોલિવુડ ફિલ્મ ઢીશૂમનું એક નવું સોંગ 'સૌ તરહકે' રિલીઝ થઈ ગયું છે. આ સોંગને જેકલીન ફર્નાડીઝ, જ્હોન અબ્રાહમ અને વરુણ ધવન પર ફિલ્માવામાં આવ્યું છે. સોંગનું મ્યુઝિક અને બોલ બંને મનોરંજક છે પરંતુ આ સોંગ રિલીઝ થયા પહેલા જ વિવાદમાં ઘેરાઈ ચુક્યું છે. હકીકતમાં, આ સોંગનો વિવાદ જેકલીન સાથે જોડાયેલ છે. આ સોંગના વિડીયોમાં જેકલીન કિરપાણ પોતાની કમર પર બાંધેલ નજર આવે છે. કિરપાણ સીખ ધર્મના પાંચ મહત્વના ચિન્હોમાંથી એક છે. જેકલીન દ્ધારા આ પ્રકારના કિરપાણને પહેરવું સીખ ધર્મ સાથે જોડાયેલ લોકોની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો મુદ્દો બની ગયો છે.

આ કારણે એક સીખ સામાજિક કાર્યકર હરજિંદર કુકરેજાએ તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવા પર જેકલીનને માફી માંગવા માટે કહ્યું છે. હરજિંદરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જેકલીનના આ સોંગમાં કિરપાણ પહેરેલ ઘણા સ્ક્રીન શોર્ટ પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે તુરંત ટ્વીટર પરથી હટાવી દીધી છે. જો કે, અત્યારે ફિલ્મની ટીમ અથવા એક્ટ્રેસ તરફથી કોઈ માહિતી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ઢીશૂમ’ માં વરુણ ધવન સિવાય જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. જેનું ડાયરેકશન વરુણ ધવનના ભાઈ રોહિત ધવને જ કર્યું છે. રોહિત ધવનનાં ડાયરેકશનમાં બની રહેલી આ ફિલ્મ છે, આ પહેલા રોહિત અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની સાથે ‘દેશી બોયઝ’ બનાવી ચુક્યા છે. ‘ઢીશૂમ’ નું નામ અને તેનાં ફર્સ્ટ લૂકથી ફિલ્મ એક્શન પેક્ડ હોવાનો અંદાજો લગાવી શકાય છે.'

The post Jacqueline Fernandez નું નવું સોંગ વિવાદોમાં ઘેરાયું! appeared first on Vishva Gujarat.

બોલીવુડ સેલિબ્રિટી Transparent Dresses

0
0

Photos : Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

બોલીવુડમાં અભેનેત્રીઓમાં ક્યાંક ને કયાંક બનતું રહે છે. બોલીવુડ અભનેત્રી અમુક સમય પોતાને ખાસ બતાવા માટે કઈ પણ કરતી રહેતી હોય છે. બોલીવુડ અભિનેત્રી અમુક સમય પોતાના ડ્રેસ અને પારદર્શિક કપડાના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તો આવો જોઈએ બોલીવુડની અભિનેત્રીના ફોટોસ.....

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 2

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 3

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 4

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 6

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 7

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 8

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 9

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 10

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 11

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 12

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 14

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 16

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 18

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 19

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 20

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 21

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 22

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 23

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 25

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 26

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 27

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 28

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 30

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 31

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 32

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 33

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 34

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 35

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 36

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 378

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 39

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 40

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 41

Bollywood Actress Transparent Dresses

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 43

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 44

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 45

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 46

Bollywood Actress Transparent Dresses

Photos Bollywood Actress Transparent Dresses 47

The post બોલીવુડ સેલિબ્રિટી Transparent Dresses appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’એ પૂર્ણ કર્યા ૧૪૦૦ એપિસોડ

0
0

diya aur baati hum

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum1

ફેમસ સિરીયલ 'દિયા ઔર બાતી હમ' એ પોતાના ૧૪૦૦ એપિસોડ પૂર્ણ કરી લીધા છે. આ અવસર પર શોની ટીમે સેટ પર કેક કટિંગ સેરેમની રાખી અને બધા અહીં સેલિબ્રેશનના મૂડમાં નજર આવ્યા હતા.

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum2

સિરીયલની લીડ એક્ટ્રેસ દીપિકા સિંહે આ અવસર પર ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કરતા લખ્યું કે, અમને આટલો પ્રેમ આપવા માટે બધા દર્શકો અને ફોલોઅર્સનો ખૂબ-ખૂબ આભાર.

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum3

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ શો બંધ થવાના સમાચાર સામે આવ્યા હતા. આ શો બંધ થવાનું મુખ્ય કારણ તેની ટીઆરપી જણાવવામાં આવી હતી. આ શો ની ટીઆરપી ઘટી રહી છે. તેના સિવાય આ શોના મુખ્ય કિરદાર અનસ અને દીપિકાના નખરા પણ શો ને બંધ કરવા પર મજબૂર કરી રહ્યા છે.

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum4

પ્રાપ્ત માહિતી મુજબ, એક સમયે આ શો હંમેશા ટોપ પર રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેની ટીઆરપી સતત ઘટી રહી છે. તેની સાથે લીડ એક્ટર્સના નખરાને મેનેજમેન્ટ સહન કરી શકતું નથી. જો કે, એવો પણ અંદાજો લગાવી શકાય કે, મહેશ ભટ્ટની લાઈફ પર આવનાર શો આ શોના ટાઈમને રિપ્લેસ કરશે.

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum5

આ શોના નિર્માતા શશિ મિત્તલ પણ શો ને બંધ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે એક પરિવાર છીએ. જેમ એક પરિવારમાં પાંચ વર્ષ સુધી રહ્યા પછી ઘણા વિવાદ સર્જાતા હોય છે તેમ અહીં પણ વિવાદ થતા રહ્યા છે. તેમના મુજબ, કોઈ કલાકાર નખરા કરતુ નથી. શો બંધ થવાનું કારણ માત્ર તેની રેટિંગ છે.

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum7

શશિ મિત્તલ મુજબ, શો નું રેટિંગ કેટલું પણ ઉપર-નીચે થાય પરંતુ તેણે ટોપ ૧૦ માં પોતાની જગ્યા બનાવેલ છે. જો કે, ચેનલની તરફથી તેને હજી સુધી કોઈ સંકેત મળ્યો નથી. છેલ્લા એક વર્ષથી આ શો બંધ થવાની ખબર સાંભળવામાં આવી રહી છે. આગળ જુઓ વધુ ફોટા...

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum8

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum9

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum10

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum11

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum12

દિયા ઔર બાતી હમ

Diya Aur Baati Hum13

The post ‘Diya Aur Baati Hum’ એ પૂર્ણ કર્યા ૧૪૦૦ એપિસોડ appeared first on Vishva Gujarat.

OMG : ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

0
0

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 1

બીગ બ્રધર ટીવી શો સેક્સ અને બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતની સિઝનમાં શરમની સારી મર્યાદા ઓળંગતા જોવા મળી રહી છે. આ વખતે છોકરીઓને માત્ર ઓન સ્ક્રીન હોટ ટબમાં એક-બીજાના સાથે માત્ર કિસ કરતા જ દેખાઈ નહોતી, પરંતુ આ છોકરીઓ તે બધું જ કર્યું તે ટીવી પર હોવું જોઈએ નહી.

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 2

લૌરા અને એવલીન એલિસ કપડા વગર એક-સાથે શોમાં મસ્તી કરવા જોઈએ. તેના પછી પોતાના બે બોયઝ હાઉસમેટ્સની સામે લૌરાને હોટ ટબમાં ઘણા સમય સુધી એવલીન એલિસને ચુંબન કર્યું હતું.

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 3

શોના સહભાગી અને મોડલ મારકો અને લોઉરા કાર્ટરે ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા કંઇક આવું કર્યું હતું, જેનાથી બધા હેરાન છે. સુત્રો અનુસાર બંને આ ટીવી પર સેક્સ કરતા નજર આવી રહ્યા છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 4

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 5

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 6

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 7

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 9

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 10

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

C

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 12

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 13

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 14

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 15

ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ

Topless Laura Carter kisses Evelyn Ellis in hot tub on Big Brother 16

The post OMG : ટીવી શોમાં આ યુવતીઓ પાર કરી તમામ હદ appeared first on Vishva Gujarat.

બોલ્ડ અંદાજ બતાવતી આ ટીવી એક્ટ્રેસને ઓળખો છો તમે?

0
0

rashmi

રશ્મિ દેસાઈ

Rashami Desai2

ટીવી એક્ટ્રેસ આજકાલ બોલિવુડ એક્ટ્રેસના નક્શે કદમ પર ચાલી રહી છે. ફોટામાં જ જોઈ લો સેક્સી અંદાજમાં પોતાની કમર બતાવતી આ કોઈ બોલિવુડ એક્ટ્રેસ નથી પરંતુ ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ છે.

રશ્મિ દેસાઈ

Rashami Desai

રશ્મિ દેસાઈ આ હોટ લૂકમાં પોતાના શો ની શૂટિંગ દરમિયાન જોવા મળી હતી. રશ્મિ દેસાઈ બિગ મેજિક શો 'બિગ મેમસાબ' ના ૭મી સીઝનની શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગ દરમિયાન રશ્મિ દેસાઈએ હોટ રેડ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ હેમલતા પરીવાલ દ્ધારા ડીઝાઈન કરવામાં આવ્યો છે.

રશ્મિ દેસાઈ

Rashami Desai1

તમને જણાવી દઈએ કે, આ શો ભારતની મહિલાઓ માટે છે. સેન્ટ્રલ ઇન્ડિયાની ઘરેલું મહિલાઓને આ શો દ્ધારા પોતાની ક્રિએટીવીટી, સ્કિલ્સ અને ટેલેન્ટ જોવાની તક મળશે.

રશ્મિ દેસાઈ

Rashami Desai3
રશ્મિ ટીવી સિરીયલ 'ઉતરન' થી ફેમસ થઈ છે. આ સિરીયલમાં તેના અભિનયના કારણે તેને એક ડઝનથી પણ વધુ ટી.વી.ને લગતા એવોર્ડ મળ્યા છે. રશ્મિ ઉતરન સિવાય 'પરી હું મૈં', 'કહાની કોમેડી સરકસ કી', 'કોમેડી કા મહામુકાબલા', 'ઝલક દિખલા જા-૫', 'નચ બલિયે-૭' , 'ફીઅર ફેક્ટર' અને 'ખતરોં કે ખિલાડી' જેવા ટીવી શો માં જોવા મળી છે.

રશ્મિ દેસાઈ

Rashami Desai4
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટીવી એક્ટ્રેસ રશ્મી દેસાઈ અને નંદીશનાં ડિવોર્સની ખબરોનો ભાગ બનેલી હતી પરંતુ, હવે બંનેએ આ ખબરોને કન્ફોર્મ કરી દીધી છે. ટીવી સીરીયલ ‘ઉતરણ’ થી ફેમસ થયેલા રશ્મિ-નંદીશે વર્ષ ૨૦૧૨ માં લગ્ન કર્યા હતા. ખબરોની માનીએ તો બંનેના સંબંધમાં ઘણા સમયથી તણાવ હતો. આગળ જુઓ વધુ ફોટા....

રશ્મિ દેસાઈ

Rashami Desai5

રશ્મિ દેસાઈ

Rashami Desai6

રશ્મિ દેસાઈ

Rashami Desai7

રશ્મિ દેસાઈ

Rashami Desai8

રશ્મિ દેસાઈ

rashmi9

રશ્મિ દેસાઈ

rashmi10

રશ્મિ દેસાઈ

rashmi11

The post બોલ્ડ અંદાજ બતાવતી આ ટીવી એક્ટ્રેસને ઓળખો છો તમે? appeared first on Vishva Gujarat.


સલમાને Bipasha ને ગીફ્ટમાં આપ્યું ૧૦ કરોડનું ઘર, બિપાશાએ કહ્યું બકવાસ

0
0

Bipasha rubbishes rumours of Salman gifting her Rs 10 cr house

અભિનેત્રી બિપાશા બસુને પોતાના નજીકના મિત્ર સલમાન ખાન તરફથી ૧૦ કરોડ રૂપિયાનું ઘર ગીફ્ટમાં આપવાની ખબરોને બરતરફ કરી દીધી છે. બિપાશાએ હાલમાં જ ફિલ્મ 'અલોન' ના સહ-કલાકાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. એવી ખબરો છે કે, લગ્નની ગીફ્ટના ભાગરૂપે સલમાને બિપાશાને ૧૦ કરોડનું ઘર ગીફ્ટમાં આપ્યું છે.

બિપાશાએ ટ્વીટર પર આ અફવાને બરતરફ કરતા લખ્યું છે કે, 'અત્યાર સુધી મેં જેટલી પણ બેકાર ખબરો સાંભળી છે, આ ખબર તેમની ઔથી મોટી ખબર છે. હું આવી ગીફ્ટ શું કામ લઉં? બિપાશાએ આ ખબરની લિંક ટ્વીટર પર શેર કરતા આ લખ્યું છે.'

નોંધનીય છે કે, બિપાશા અને કરણ ૨૦૧૪ માં 'અલોન' ફિલ્મના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મુંબઈમાં ૩૦ એપ્રિલે આયોજિત કરવામાં આવેલા ખાનગી સમારોહમાં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. બિપાશા અને કરણને લગ્ન બાદ એક ભવ્ય પાર્ટી પણ આપી હતી, જેમાં સલમાન ખાન, બચ્ચન પરિવાર, શાહરુખ ખાન જેવા તમામ મોટા સ્ટાર્સનો જમાવડો થયો હતો.

ત્યાર બાદ બિપાશા બાસુ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે માલદીવ હનીમૂન એન્જોય કરવા ગઈ હતી. બિપાશાએ પોતાના હનીમૂનના બ્યુટીફૂલ ફોટા સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા. ત્યાંથી આવ્યા બાદ ટીવીના એક કોમેડી શોમાં પણ બંને સાથે દેખાયા હતા. હવે એવું લાગી રહ્યું છે કે, બિપાશા પોતાનો મોટાભાગનો સમય પતિ કારણ સાથે જ વિતાવવા માંગે છે. તેમજ આજકાલ બિપાશા બાસુ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે ડીનર માટે બહાર જતી બહુજ દેખાઈ રહી છે.

The post સલમાને Bipasha ને ગીફ્ટમાં આપ્યું ૧૦ કરોડનું ઘર, બિપાશાએ કહ્યું બકવાસ appeared first on Vishva Gujarat.

પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Udta Punjab’ની કમાણી ફિકી!

0
0

Udta Punjab fails to fly high at box office on first day

સેન્સર બોર્ડ સાથે લાંબા સંઘર્ષ પછી રીલીઝ થયેલ ફિલ્મ 'ઉડતા પંજાબ' પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. સિનેમાઘરોમાં ખાસ કરીને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ઓછા લોકો ફિલ્મ જોવા પહોચ્યા હતા. પરંતુ લોકોની પ્રતિક્રિયાથી એવું લાગી રહ્યું છે કે, ફિલ્મે પોતાની સારી ઈમેજ ક્રિએટ કરી છે. પંજાબમાં નશીલી દવાઓની સમસ્યા પર આધારિત ફિલ્મના ડીસ્ટ્રીબ્યુટર્સને પ્રથમ દિવસે નિરાશા જોવા મળી છે. ફિલ્મે મલ્ટીપ્લેકસમાં અપેક્ષાકૃત સારો બિઝનેશ કર્યો છે.

એક ફિલ્મ વિતરકે જણાવ્યું કે, ફિલ્મની શરૂઆત સરેરાશ રહી અને મને લાગે છે કે, ફિલ્મે પ્રથમ દિવસે માત્ર ૮ થી ૯ કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો છે. તે ફિલ્મના રિવ્યુ પ્રમાણે ખૂબ ઓછો છે. ફિલ્મ સાથે વિવાદ જોડાયેલ હોવા છતાં તેની શરૂઆત ઉત્સાહજનક કહી શકાય નહિ. શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન અને દિલજીત દોસાંજ સ્ટારર ફિલ્મ લગભગ ૨૦૦૦ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની ઓપનિંગ માત્ર સિંગલ સ્કીન સિનેમાઘરો નહિ પરંતુ મલ્ટીપ્લેકસમાં સારી થઈ છે. અમુક જ જગ્યા પર ફિલ્મે સારો કારોબાર કર્યો નથી. ગેટી ગૅલેક્સી અને મરાઠા મંદિરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનોજ દેસાઈએ કહ્યું કે, સિંગલ સ્ક્રીન સિનેમાઘર માટે ફિલ્મ ખરાબ સાબિત થઈ છે. માત્ર ૫૦ ટકા ટિકિટનું વેચાણ થયું છે.ઘણા લોકો તો ઇન્ટરવલમાં જતા રહ્યા હતા. સિંગલ સ્ક્રીન સિનેમાઘરમાં તેની ચાલવાની કોઈ આશા નથી.

અભિષેક ચોબે નિર્દેશિત ફિલ્મની ‘ઉડતા પંજાબ’ ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ પંજાબની પુષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં નશામાં ધૂત રહેનાર ટોમી સિંહ (શહીદ કપૂર) ફેમસ પોપ સિંગર છે. જેના લીધે ઘણા બધા યુવાનો તેના જેવા બનવા માંગે છે. તેમજ બીજી તરફ ડોક્ટર પ્રીત સાહની (કરીના કપૂર) છે, જે નશાના વ્યાપારને જળ મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગે છે અને તેથી જ તેની મદદ પંજાબ પોલીસમાં કામ કરતા સરતાઝ સિંહ (દિલજીત દોસાંજ) કરે છે. ફિલ્મમાં બિહારથી આવેલી છોકરી (આલિયા ભટ્ટ) પણ છે જે નશાના કરોબારીઓની જાળમાં ફસાઈ જાય છે. હવે શું નશાનો વ્યાપાર બંધ થશે કે નહી? તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે.

The post પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘Udta Punjab’ ની કમાણી ફિકી! appeared first on Vishva Gujarat.

મેકિસમના કવર પેજ પર છવાઈ પ્રિયંકા ચોપરા

0
0

HOT! Priyanka Chopra kills all competition on the cover of Maxim

આંતરરાષ્ટ્રીય સિલેબ પ્રિયંકા ચોપરા ના માત્ર પોતાની ફિલ્મો અને શોઝના દ્વ્રારા ચાહકોના દિલો પર રાઝ કરી રહી છે, તેના બદલે ફોટોશૂટના દ્વારા પણ તેમના ચાહકોની યાદીમાં વધારો જોવા મળી રહ્યો છે. હમણાં જ પ્રિયંકા ચોપડા ‘મેક્સિમ ઇન્ડિયા મેગેઝીન’ ના કવર પેજ પર પોતાના શાનદાર અંદાજમાં જોવા મળી છે.

મેગેઝીનના કવર પેજ પર પ્રિયંકા ચોપરા બ્લેક આઉટફીટમાં ખુબ જ આકર્ષક અને બોલ્ડ દેખાઈ રહી છે. આ ફોટોશૂટમાં તેમનું લુક ખુબ જ અલગ અને આકર્ષક જોવા મળી રહ્યું છે. હમણાં જ મેગેઝીનને આ ફોટોશૂટના વિડીયો પણ અપલોડ કર્યા હતા. પ્રિયંકા ચોપરા ‘મેક્સિમ હોટ ૧૦૦ યાદી ૨૦૧૬’ માં પ્રથમ નંબર પર છે. આ ત્રીજી વખત છે જયારે પ્રિયંકા ચોપરાને મેક્સિમ હોટ ૧૦૦ યાદીમાં ટોપ પર રહી છે. તેની અગાઉ ૨૦૧૧ અને ૨૦૧૩ માં તે નંબર વન રહી ચુકી છે.

તમને જણાવી દઈએ કે, અમેરિકી ટીવી સીરીઝ ‘Quantico’ સફળતા પછી પ્રિયંકા ચોપરા હોલીવુડની ફિલ્મ ‘'Baywatch' માં પણ જોવા મળશે.

The post મેકિસમના કવર પેજ પર છવાઈ પ્રિયંકા ચોપરા appeared first on Vishva Gujarat.

ઓહ હો! રિતેશ દેશમુખ પછી Manish Paul બન્યા પિતા

0
0

manish

મનીષ પોલ

Manish 1

એક્ટર અને ઈવેન્ટ્સમાં ઘણીવાર હોસ્ટ તરીકે દેખાતા મનીષ પોલ ફરીથી પિતા બની ગયા છે. મનીષશની પત્ની સંયુક્તા પોલે પુત્રને જન્મ આપ્યો છે. બંનેની એક પુત્રી પણ છે.

મનીષ પોલ

Manish 2

પ્રાપ્ત માહિતી મુજબ, મનીષે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બીજીવાર પિતા બનવાથી હું ખૂબ ખુશ છુ. એક જવાબદાર પતિની જેમ મનીષ પોલે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય નીકાળી પત્નીની દેખરેખ માટે સમય કાઢ્યો છે.

મનીષ પોલ

Manish22

મનીષ અને સંયુક્તાના મેરેજ ૨૦૦૭ માં થયા હતા. બંને સ્કુલના સમયથી એકબીજાને ઓળખે છે. તેમની પુત્રીનું નામ 'સાયશા' છે.

મનીષ પોલ

Manish 4

મનીષ પોલને વર્ષ ૨૦૦૨ માં પહેલી વાર સ્ટાર પ્લસના પ્રોગ્રામ 'સંડે ટેંગો'ને હોસ્ટ કરવાની તક મળી હતી.

મનીષ પોલ

 

 

Manish 5

મનીષ પોલ 'ઘોસ્ટ બના દોસ્ત',  'રાધા કી બેટિયા કુછ કર દિખાએગી', 'જિંદાદિલ', 'SSS ફિર કોઇ હૈ', 'વ્હીલ ઘર ઘર મેં', 'કહાની શરૂ વિથ લવ ગુરુ' જેવી સીરિયલ્સમાં જોવા મળ્યા છે.

મનીષ પોલ

Manish 6

મનિષ પોલે અક્ષય કુમાર અને કેટરિના કૈફ સાથે ફિલ્મ 'તીસ માર ખાન'માં કામ કર્યું હતું. વર્ષ ૨૦૧૩માં 'મિક્કી વાયરસ'માં તેણે લીડ એક્ટર તરીકે કામ કર્યું હતું. આગળ જુઓ વધુ ફોટા.....

મનીષ પોલ

Manish 7

મનીષ પોલ

Manish 8

મનીષ પોલ

Manish 9

મનીષ પોલ

Manish 10

મનીષ પોલ

Manish 11

મનીષ પોલ

Manish 12

મનીષ પોલ

Manish 13

મનીષ પોલ

Manish14

મનીષ પોલ

Manish16

મનીષ પોલ

Manish17

મનીષ પોલ

Manish18

મનીષ પોલ

Manish19

મનીષ પોલ

Manish20

મનીષ પોલ

Manish21

મનીષ પોલ

Manish 3

મનીષ પોલ

Manish23

મનીષ પોલ

Manish24

The post ઓહ હો! રિતેશ દેશમુખ પછી Manish Paul બન્યા પિતા appeared first on Vishva Gujarat.

Father’s Day Special : આ છે બોલીવુડના Coolest Dads

0
0

bollywood

શત્રુઘ્ન સિન્હા

sonakshi

ફાધર્સ ડે છેલ્લા કેટલા સમયથી દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગયો છે. ફાધર્સ ડે જુનના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૯ જૂને ફાધર્સ ડે ઉજવવામાં આવશે. હવે તે દિવસો જતા રહ્યા છે કે ઘરમાં પિતાનો રૂઆબ ચાલતો હોય અને બાળક તેમનાથી ડરતા હોય, પિતા અને બાળકોની વચ્ચે માત્ર ભણવા અને ભણાવવા માટે વાત થતી હોય, બાળકો માતા વતી પિતા સુધી પહોચતા હોય. પરંતુ આજના જમાનામાં પિતાની ભૂમિકા પોતાના બાળકોની સાથે તેમના સંબંધમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. હવે બંનેની વચ્ચે મિત્રતાના સંબંધ હોય છે જેથી પરિવારનું વાતાવરણ સુમેળ ભર્યું રહે છે.

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ ફાધર્સ ડેનું મહત્વ છે. જેને અલગ જ અંદાજમાં બોલિવુડ સ્ટાર્સ સેલિબ્રેટ કરતા હોય છે. ફાધર્સ ડેના પ્રસંગે જુઓ પિતા અને બાળક વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો.

શાહરુખ ખાન

Shah Rukh Khan

સલીમ ખાન

salman khan

પંકજ કપૂર

Shahid Kapoor

શક્તિ કપૂર

shrddha

અનિલ કપૂર

sonam kapoor

ધર્મેન્દ્ર

sunny deol

જેકી શ્રોફ

tiger

ડેવિડ ધવન

varun dhwan

અભિષેક બચ્ચન

Abhishek Bachchan

અમિતાભ બચ્ચન

abhishek

અજય દેવગણ

Ajay Devgan

અક્ષય કુમાર

Akshay Kumar

રાકેશ રોશન

hirtik roshan

હૃતિક રોશન

Hrithik Roshan

ઇમરાન ખાન

Imran Khan

રિષી કપૂર

ranbir kapoor

રિતેશ દેશમુખ

Riteish Deshmukh

સૈફ અલી ખાન

Saif Ali Khan

The post Father’s Day Special : આ છે બોલીવુડના Coolest Dads appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images