Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ…કઈ અભિનેત્રીએ કરાવી બ્રેસ્ટ સર્જરી ?

0
0

Bollywood Actress Breast Surgery

Sunny Leone

Sunny Leone

મુંબઈ : સુંદરતાની વાતો કરવામાં આવે તો દરેક અભિનેત્રી સુંદરતાના ચક્કરમાં કંઈપણ કરી શકે છે. અને પોતાના ચાહકોના દિલમાં ઓળખ બનાવી રાખે છે.

એવું ધ્યાન રાખતા કેટલીક બોલીવુડ અભિનેત્રીઓ પોતાની બ્રેસ્ટ સર્જરી કરાવે છે. જેમાં બી-ટાઉનની મશહુર અભિનેત્રી દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, કરીના કપૂર, ગૌહર ખાન, પૂનમ પાંડે, કંગના રાણાવત, મલ્લિકા શેરાવત, શિલ્પા શેટ્ટી, રાખી સાવંત, શ્રીદેવી, બિપાશા બાસુ, આયેશા ટાક્યા, સુસ્મિતા સેનના નામનો સમાવેશ થાય છે.

તસ્વીરોમાં તમે જોઈ શકશો કે, આ અભિનેત્રીઓએ બ્રેસ્ટમાં ઘણાં ફેરફાર નજર આવી રહ્યા છે. જો આ બાબતને માનવામાં લોકોને મજબુર કરી રહ્યા છે કે, આ અભિનેત્રીઓને સુંદરતા માટે આ સર્જરી કરાવી છે. જુઓ આગળ વધુ ફોટોસ...

Poonam Pandey

Poonam Pandey

Ayesha Takia

ayesha takia

Bipasha Basu

Deepika Padukone

Deepika Padukone

Gauhar Khan

Gauhar khan

Kangana Ranaut

kangna ranawat

Kareena Kapoor

Kareena Kapoor

Mallika Sherawat

malika sherwart

Priyanka Chopra

priyanka chopra

Rakhi Sawant

Rakhi Sawant

Shilpa Shetty

shilpa shetty

Sridevi

Sri Devi

Sushmita Sen

 

 

Sushmita Sen

The post જુઓ…કઈ અભિનેત્રીએ કરાવી બ્રેસ્ટ સર્જરી ? appeared first on Vishva Gujarat.


‘Yeh Hai Mohabbatein’ફેમ ‘શગુન’નાં કેટલાક Unseen Photos!

0
0

Yeh Hai Mohabbatein's Anita Hassanandani Aka Shagun's Unseen Photos

Anita Hassanandani

anita 1

ટેલીવિઝનની ફેમસ સીરીયલ 'Yeh Hai Mohabbatein' માં શગુનનો રોલ નિભાવનારી એક્ટ્રેસ અનીતા હસનંદાનીએ હાલમાં જ પતિ રોહિત રેડ્ડી અને મિત્રોની સાથે ન્યુ યર મનાવ્યો હતો. વાસ્તવમાં તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેયર કર્યા જેનાંથી ખબર પડી કે તેમણે ખુબ એન્જોય કર્યું.

Anita Hassanandani

anita 2

અનીતા હંમેશા ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેયર કરી રહ્યા છે. આજે અમે તમારી સામે અનીતાનાં ફોટા લઈને આવ્યા છે. આ ફોટામાં અનીતાનો નવો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. ફોટામાં અનીતા ઘણી સ્ટનીંગ અને સેક્સી લાગી રહી છે. આગળ જુઓ વધુ ફોટા..

Anita Hassanandani

anita 3

Anita Hassanandani

anita 4

Anita Hassanandani

anita 5

Anita Hassanandani

anita 6

Anita Hassanandani

anita 7

Anita Hassanandani

anita 8

Anita Hassanandani

anita 9

Anita Hassanandani

anita 10

Anita Hassanandani

anita 11

Anita Hassanandani

anita 12

Anita Hassanandani

anita 13

Anita Hassanandani

anita 14

Anita Hassanandani

anita 15

Anita Hassanandani

anita 16

Anita Hassanandani

anita 17

Anita Hassanandani

anita 18

Anita Hassanandani

anita 19

Anita Hassanandani

anita 21

Anita Hassanandani

anita 22

Anita Hassanandani

anita 23

Anita Hassanandani

anita 24

Anita Hassanandani

anita 25

Anita Hassanandani

anita 28

Anita Hassanandani

anita 29

Anita Hassanandani

anita 30

The post ‘Yeh Hai Mohabbatein’ ફેમ ‘શગુન’ નાં કેટલાક Unseen Photos! appeared first on Vishva Gujarat.

…તો શું Alia-Sidharth નું બ્રેકઅપ થઇ ગયું છે?

0
0

lovebirds sidharth malhotra and alia bhatt ended their relationship

બોલીવુડના લવબર્ડ આલિયા અને સિધાર્થ ભલે પોતાના સબંધને મીડિયા સામે ના સ્વીકારતા હોય, પરંતુ બધા જ જાણે છે અને તેમને ઘણી જગ્યાએ સાથે જોઇને અંદાજો આવી જાય છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે.

પરંતુ હવે બોલીવુડ ના ગલીયારોથી ખબરો આવી રહી છે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. તેટલું જ નહી લાંબા સમયથી તેઓ એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. સુત્રો અનુસાર, તેમનું બ્રેક અપ થયાનો એક મહિનો થઇ ગયો છે.

વિચારવા જેવી વાત તો એ છે કે, આલિયા-સિધાર્થ ઘણા દિવસોથી સાથે દેખાયા નથી . બની શકે છે તેઓ પોતાના કામમાં બહુજ વ્યસ્ત હોય, પરંતુ હકીકત તો કંઇક બીજી જ છે.

કેટલાક દિવસો પહેલા ખબરો આવી હતી કે, 'આશિકી ૩' માં દેખાશે. જો કે, આલિયાએ આ ખબરોનું ખંડન કર્યું છે. તેનું કહેવું છે કે તેણે હજુ ઉધી ફિલ્મ સાઈન કરી નથી.

સુત્રોનું માનીએ તો આલિયાને સિધાર્થ અને શ્રદ્ધાની નિકટતા પસંદ નથી આવી, જેના લીધે તેઓએ સિધાર્થથી અંતર બની લીધું છે. તેમજ કેટલાક દિવસ પહેલા એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં સિધાર્થે આલિયાના એક્સ બોયફ્રેન્ડ સાથે ગેરવર્તન કર્યું જેનાથી આલિયા ખુબ જ ગુસ્સે થઇ ગઈ હતી.

The post …તો શું Alia-Sidharth નું બ્રેકઅપ થઇ ગયું છે? appeared first on Vishva Gujarat.

Bigg Boss ની કન્ટેસ્ટેન્ટે લગાવ્યો ગેંગરેપનો આરોપ!

0
0

Ex-Bigg Boss contestant alleges gangrape!

મોડલ અને એક્સ બીગ બોસ કન્ટેસ્ટેન્ટ પૂજા મિશ્રાએ ૩ લોકો પર જયપુરમાં ગેંગરેપનો કેસ દાખલ કરાવ્યો છે. ખબરો મુજબ, ૧૦ જૂને પૂજા પોતાના ટીવી શો 'અભી તો પાર્ટી શુરુ હુઈ હેં' ના શૂટિંગ અને પ્રમોશનના માટે જયપુર ગઈ હતી.

પૂજાએ ત્રણ વિડીયોગ્રાફર પર આ આરોપ લગાવ્યો છે. આ ત્રણેય વિડીયોગ્રાફર્સને પૂજાએ જયપુરથી હાયર કર્યા હતા અને શૂટિંગ માટે રોજના ૮ હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સુત્રોએ જણાવ્યું કે, ત્રણેય વિડીયોગ્રાફર્સનું નામ છે મોસીમ, સુહાન અને હરીશ. શૂટિંગ પૂરું થાય પછી પૂજાએ તેમને હોટલ ગ્રાંડ ઉનીયારામાં પાર્ટી આપવા માટે આમંત્રિત કર્યા હતા.

પૂજાએ આરોપ લગાવ્યો છે કે, આ ત્રણેયે પૂજાના ડીનરમાં કોઈ નશીલો પદાર્થ ભેળવી દીધો અને ગેંગ રેપ કર્યો. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આવું પહેલી વખત નથી થયું કે જયારે પૂજા વિવાદોના કારણે ચર્ચા રહી છે. આ પહેલ પણ પૂજાનો એક વિડીયો આવ્યો હતો જેમાં તે હોટલના સ્ટાફ સાથે ગેરવર્તન કરતી જોવા મળી હતી. પૂજાએ ત્યાર બાદ હોટલ સ્ટાફ પર જ છેડછાડનો કેસ કર્યો હતો.

The post Bigg Boss ની કન્ટેસ્ટેન્ટે લગાવ્યો ગેંગરેપનો આરોપ! appeared first on Vishva Gujarat.

આ વખતે ‘સુલતાન’અને આગામી ઈદ પર આ ફિલ્મની ભેટ આપશે Salman

0
0

Salman Khan’s Eid 2017 release is named Tubelight

આ વર્ષે ઈદ પર રિલીઝ થઈ રહેલ ફિલ્મ 'સુલતાન' પછી સલમાનના ફેન્સ માટે અગામી ઈદની ભેટ પણ તૈયાર છે. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭ માં ઈદના અવસર પર સલમાનની રિલીઝ થનાર ફિલ્મનું નામ સામે આવી ગયું છે. આ ફિલ્મ છે 'ટ્યુબલાઈટ'.

'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' પછી આ ફિલ્મ દ્ધારા સલમાન ખાન અને કબીર ખાનની જોડી એક વાર ફરીથી દર્શકોની વચ્ચે મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. પોલિટીકલ બેકગ્રાઉન્ડની સાથે આ ફિલ્મમાં રમૂજ અને ડ્રામા પણ હશે. એક ઈન્ટરવ્યુમાં કબીર ખાને ફિલ્મ વિષે માહિતી આપી છે. કબીરે જણાવ્યું કે, ટ્યુબલાઈટ ની સ્ટોરી વ્યક્તિગત મુદ્દા પર આધારિત છે, જેમાં રાજકીય રંગ પણ જોવા મળશે. કબીરની પ્રથમ ફિલ્મ 'કાબુલ એક્સપ્રેસ' થી લઈને તેમની લાસ્ટ રિલીઝ ફિલ્મ 'ફેન્ટમ' માં પોલીટીકલ બેકગ્રાઉન્ડ જોવા મળ્યું હતું.

કબીર ખાને એક નિવેદનમાં કહ્યું કે, હું જુલાઈમાં સલમાનની સાથે ફિલ્મનું શૂટિંગ શરુ કરીશ. આ ફિલ્મ મોટાપડદા પર રાજકીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલ હશે. કબીર ખાને દિલ્હીમાં ૬૩ માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહથી અલગ પોતાની આગામી ફિલ્મ વિષે વાત કરી હતી. જો કે, દર્શકો અત્યારે સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' ની રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અભિનીત બજરંગી ભાઈજાનને સંપૂર્ણ મનોરંજન માટે સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. બજરંગી ભાઈજાન ફિલ્મના નિર્દેશક કબીર ખાને કહ્યું કે, આ ફિલ્મ મારા માટે બહુ ખાસ છે. ફિલ્મને જે પ્રકારે પ્રેમ મળ્યો તે બહુ ખાસ છે અને ખાસ વાત એ છે કે, ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળવો. આ તેને વધારે શાનદાર બનાવે છે.

The post આ વખતે ‘સુલતાન’ અને આગામી ઈદ પર આ ફિલ્મની ભેટ આપશે Salman appeared first on Vishva Gujarat.

Tarzan પર બનેલી ફિલ્મોના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા

0
0

Tarzan's Film Bold and Hot Photos

Tarzan

Tarzan's Film Bold and Hot Photos1

બોલીવુડની બેબી ડોલ સની લિયોન Tarzan ની રીમેક ફિલ્મમાં કામ કરી શકે છે. બોલીવુડના જાણીતા નિર્દેશક સુભાષ ઘાઈએ વર્ષ ૧૯૮૫માં હેમંત બીરજે અને કિમી કાટકરને લઈને એડવેન્ચર ઓફ ઘ ટારઝન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં કિમી કાટકર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેમજ સુભાઈ ધાઈ આ ફિલ્મની રીમેક બનાવવા ઈચ્છે છે.જેમાં હીરોઈન તરીકે સની લિયોનને લેવા ઈચ્છુક છે.

જો કે આ ઉપરાંત ટારઝનના સબ્જેક્ટ પર સમગ્ર વિશ્વના વિવિધ નામ અને કલાકારો સાથે ફિલ્મો બની છે. જેમાં પણ હીરો અને હીરોઈનો બોલ્ડ સીન દર્શકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. વર્ષ ૧૯૧૨માં લેખક એડગર રાઈસ બુરોગસે પોતાની કલ્પનાશક્તિ મદદથી ટારઝન ઓફ ઘ અપેસ નામની ૨૭ એપિસોડની નોવેલ લખી હતી. જે ખુબ જ પ્રખ્યાત થઈ હતી.તેમજ મીડિયામાં પણ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના આધાર પર પહેલા ટારઝન પર બોબડી ફિલ્મ બની હતી. જેમાં તેની પ્રથમ ફિલ્મ ૧૯૧૮ અને ૧૯૨૯માં બની હતી.જેમાં મોટાભાગના નોવેલના પાત્રો લેવામાં આવ્યા હતા. જયારે ૧૯૧૮થી ૧૯૨૦ દરમ્યાન માં રોમાન્સ ઓફ ટારઝન, ઘ રેવેન્ઝ ઓફ ટારઝન અને ટારઝન ઘ માઈટી નામની ફિલ્મો બની હતી.આ ઉપરાંત તેના પછીના વર્ષોમાં પણ છેક ૧૯૮૫ સુધી ટારઝનના વિવિધ ચરિત્રને લઈને ફ્રેંચ, જર્મની, જાપાની, અંગ્રેજી અને વિશ્વની અન્ય ભાષાઓમાં પણ આ ફિલ્મ બનતી આવી છે. અને આખરે આ ફિલ્મ એનીમેશન અને હવે થ્રીડી એનીમેશન સુધી પહોંચી છે.તેવા સમયે આવો નિહાળીએ અત્યાર સુધીની ટારઝન ફિલ્મના કેટલીક રોમેન્ટિક તસ્વીરો....

Tarzan

Tarzan's Film Bold and Hot Photos2

Tarzan

Tarzan's Film Bold and Hot Photos3

Tarzan

Tarzan's Film Bold and Hot Photos4

Tarzan

Tarzan's Film Bold and Hot Photos5

Tarzan

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos8

Tarzan

Tarzan's Film Bold and Hot Photos9

Tarzan

Tarzan's Film Bold and Hot Photos10

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos12

Tarzan

Tarzan's Film Bold and Hot Photos13

Tarzan

Tarzan's Film Bold and Hot Photos14

Tarzan

Tarzan's Film Bold and Hot Photos15

Tarzan

Tarzan's Film Bold and Hot Photos16

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos18

Tarzan

Tarzan's Film Bold and Hot Photos19

Tarzan

Tarzan's Film Bold and Hot Photos20

Tarzan

Tarzan's Film Bold and Hot Photos21

Tarzan

Tarzan's Film Bold and Hot Photos22

Tarzan

Tarzan's Film Bold and Hot Photos23

Tarzan

Tarzan's Film Bold and Hot Photos24

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos26

Tarzan

Tarzan's Film Bold and Hot Photos27

Tarzan

Tarzan's Film Bold and Hot Photos28

Tarzan

Tarzan's Film Bold and Hot Photos29

Tarzan

Tarzan's Film Bold and Hot Photos30

Tarzan

Tarzan's Film Bold and Hot Photos31

Tarzan

The post Tarzan પર બનેલી ફિલ્મોના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા appeared first on Vishva Gujarat.

”Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post ”Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

Baba Siddique ની ઇફતાર પાર્ટીમાં સલમાન સહિત જોવા મળ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ…

0
0

bollywood

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique1

કોંગ્રેસ નેતા બાબા સિદ્દીકીએ રવિવારે મુંબઈમાં ઇફતાર પાર્ટી આપી હતી. બાબા સિદ્દીકીની આ ઇફતાર પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને કેટરિના સહિત બોલિવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. સલમાન ખાન બહેન અર્પિતા અને બનેવી આયુષ શર્માની સાથે નજર આવ્યા હતા. તેમની સાથે બીજી બહેન અલવીરા પણ હતી.

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique2

આ પાર્ટીમાં સલમાન નવા લૂકમાં જોવા મળ્યા હતા. સલમાને બ્લેક કલરની પઠાની પહેરી હતી. બાબા સિદ્દીકીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, સલામન અને તેની બહેન અલવીરાએ ઇફતાર પાર્ટીમાં મહિલાઓને પણ સામેલ કરવાનું સૂચન આપ્યું હતું.

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique3

આ ઇફતાર પાર્ટીમાં પુરુષોની સાથે-સાથે મહિલાઓએ પણ પોતાના રોઝા ખોલ્યા હતા. પારંપરિક રીતે ઇફતારી પાર્ટીમાં માત્ર પુરુષ સામેલ થતા હોય છે. સલમાન સિવાય આ પાર્ટીમાં ઘણા સેલિબ્રિટી સામેલ થયા હતા. પહેલા એવા સમાચાર હતા કે, સલમાન પોતાની ગર્લફ્રેન્ડ લુલિયાની સાથે પાર્ટીમાં પહોચશે પરંતુ એવું થયું નહિ.

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique4

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટીમાં સંગીતકાર અનુ મલિક, હોસ્ટ અને અભિનેતા મનીષ પોલ, ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ, નગમા, હેલન, અદિતિ રાવ હૈદરી, એલી અવરામ, આર માધવન, સૂરજ પંચોલી, સુશાંત સિંહ, ડીનો મોરિયો, શ્વેતા તિવારી, પ્રતિક બબ્બર, ગુરમીત ચૌધરી, સુરવીન ચાવલા જેવા સ્ટાર્સ સામેલ હતા. દુલામ નબી આઝાદ સહિત ઘણા દિગ્ગજોએ પોતાની હાજરી નોંધાવી હતી. આગળ જુઓ વધુ ફોટા....

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique5

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique6

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique7

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique8

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique9

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique10

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique11

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique12

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique13

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique14

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique15

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique16

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique17

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique18

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique19

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique20

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique21

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique22

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique23

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique24

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique25

બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટી

Baba Siddique26

The post Baba Siddique ની ઇફતાર પાર્ટીમાં સલમાન સહિત જોવા મળ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ… appeared first on Vishva Gujarat.


ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ

0
0

Urvashi Rautela Forgot Wear Undergarment during Photoshoot 1

ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ

Urvashi Rautela Forgot Wear Undergarment during Photoshoot 1

ફિલ્મ 'સિંહ સાહેબ ધ ગ્રેટ’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી ઉર્વર્શી રોતેલાએ પોતાની સુંદરતાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે આ બાબત થોડી અલગ છે. હમણાં જ ઉર્વશી રોતેલાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું, કે આ શૂટના પછી તે પોતાના અંડરગારમેન્ટ પહેરવાનું ભૂલી ગઈ હતી. ઉર્વશી આ દિવસો અંડરગારમેન્ટ પહેર્યા વગર જ કેમેરાની સામે આવતા તે ચર્ચામાં આવી ગઈ છે. એવું લાગી રહ્યું છે કે ઉર્વશી લાઈમલાઈટમાં આવવા માટે પૂરો પ્રત્યન કરી રહી છે. જુઓ આગળ વધુ ફોટોસ....

ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ

Urvashi Rautela Forgot Wear Undergarment during Photoshoot 2

ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ

Urvashi Rautela Forgot Wear Undergarment during Photoshoot 3

ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ

Urvashi Rautela Forgot Wear Undergarment during Photoshoot 4

ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ

Urvashi Rautela Forgot Wear Undergarment during Photoshoot 5

ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ

Urvashi Rautela Forgot Wear Undergarment during Photoshoot 6

The post ઉર્વશી રોતેલા ફોટોશૂટ દરમિયાન Undergarment પહેરવાનું ભૂલી ગઈ appeared first on Vishva Gujarat.

પ્રી વેડિંગ પાર્ટી એન્જોય કરી રહી છે ‘યે હે મોહબ્બતે’ની Divyanka Tripathi

0
0

divyanka

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka1

'યે હે મોહબ્બતે' સિરીયલમાં બધના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવનારી દિવ્યાંકા ત્રિપાઠી ૮ જુલાઈએ લગ્નના બંધનમાં બંધાશે. ૮ જુલાઈમાં હજુ થોડો સમય બાકી છે. અત્યારે દિવ્યાંકા પોતાના થનાર પતિ વિવેક દહિયાની સાથે સ્પેશિયલ ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. આ ખાસ પલના કેટલાક સુંદર ફોટા દિવ્યાંકાએ પોતાના ફેન્સની સાથે શેર કર્યા છે.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka2

પ્રાપ્ત માહિતી મુજબ, આ પાર્ટીમાં તેમના કેટલાક ખાસ ફ્રેન્ડસ પણ સામેલ થયા હતા. બધા પાર્ટીને એન્જોય કરતા દેખાઈ રહ્યા હતા. વિવેક અને દિવ્યાંકા અલગ-અલગ પોઝ આપતા જોવા મળ્યા હતા. બંને પોતાના ફ્રેન્ડસની સાથે પાર્ટીમાં મસ્તી કરતા નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ આ બંને સ્ટાર્સ ટૂંક સમયમાં મેરેજ કરશે.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka3

સિરીયલ 'યે હે મોહબ્બતે' ફેમ દિવ્યાંકા ત્રિપાઠી ૮ જુલાઈએ પોતાના મંગેતર વિવેક દહિયા સાથે મેરેજ કરશે. તમને યાદ કરાવી દઈએ કે, આ બંનેની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને ત્યારે એક શો માં કામ કરી રહ્યા હતા પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka4

તે દરમિયાન દિવ્યાંકાની માતા તેના માટે લાઈફ પાર્ટનર શોધી રહ્યા હતા અને 'યે હે મોહબ્બતે' ના સેટ પર પણ તેમણે આ વાતની ચર્ચા કરી છે. તેઓ ઈચ્છતા હતા કે, દિવ્યાંકા માટે તેના જેવો જ કોઈ પાર્ટનર જોઈએ. જે વધારે પાર્ટી ના કરતો હોય અને ડ્રિંક અથવા સ્મોક કરવાની આદત ના હોય.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka5

દિવ્યાંકાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ બધી વસ્તુઓ પછી તેને વિવેકની સાથે શૂટ કરવામાં મૂંઝવણ થતી હતી. એટલું જ નહિ, બંને કોઈ ડેટ પણ કરી નથી. કારણ કે, તેઓ બંને મેરેજને લઈને વધારે ગંભીર હતા.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka6

દિવ્યાંકા અને વિવેક પારંપારિક રીતે મેરેજ કરશે અને તેમાં સંગીત, મહેંદી અને રિસેપ્શન ત્રણેય ફંક્શન સામેલ હશે. મેરેજ દિવ્યાંકાના હોમટાઉન ભોપાલમાં થશે, જ્યારે રિસેપ્શન વિવેકના હોમટાઉન ચંડીગઢમાં થશે.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka7

બારાત ૭ જુલાઈએ ભોપાલ પહોચશે અને તે દિવસે સંગીતનું ફંક્શન હશે. મેરેજની રસમ ૮ જુલાઈએ પૂરી થશે. ચંડીગઢમાં રિસેપ્શન ૧૦ જુલાઈએ રાખવામાં આવ્યું છે. આ બધા સમારોહ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં પૂર્ણ થશે.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka8

ઇન્ડસ્ટ્રીના ફેન્સ માટે આ બંને મુંબઈમાં પણ એક રિસેપ્શન રાખશે જેની તારીખ અત્યારે નક્કી કરવામાં આવી નથી. હનીમૂનની વાત કરવામાં આવે તો વિવેક હનીમૂન માટે દિવ્યાંકાને સરપ્રાઈઝ આપવા માંગે છે.

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આગળ જુઓ વધુ ફોટા...

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

The post પ્રી વેડિંગ પાર્ટી એન્જોય કરી રહી છે ‘યે હે મોહબ્બતે’ ની Divyanka Tripathi appeared first on Vishva Gujarat.

બલરાજ સિંહ ખેહરા ‘MTV Roadies X4’ના વિજેતા બન્યા

0
0

Balraj Singh Khehra wins MTV Roadies X4

જલંધરના રહેવાસી બલરાજ સિંહ ખેહરા ટેલીવિઝન શો 'MTV Roadies X4'' ના વિજેતા બની ગયા છે. તે હવે રિયાલીટી શો 'બિગ બોસ' માં ભાગ લેવા માંગે છે. કાર્યક્રમમાં ટીવી એક્ટર કરણ કુન્દ્રાના ગેંગના સભ્ય બલરાજને ફિનાલેના કડક ટાસ્ક પછી 'રોડીઝ એક્સ૪' ની ૧૩મી સીઝનના વિજેતા જાહેર કરવામાં આવ્યા. તેને ઇનામમાં રેનોલ્ટની ડસ્ટર કાર આપવામાં આવી હતી.

૨૭ વર્ષના બલરાજ સિંહનું ડ્રીમ ફિલ્મમાં કામ કરવાનું છે. બલરાજ સિંહે એમબીએનો અભ્યાસ કર્યો છે. બલરાજે કહ્યું કે, હું બિગબોસમાં જવા માંગુ છુ અને જો મને તક મળશે તો હું આ શો માં નજર આવીશ. હું સ્ટંટ કરી શકું છુ અને દર્શકોનું મનોરંજન પણ કરી શકું છુ. બિગબોસ માત્ર મસ્તી કરવા માટેનો કાર્યક્રમ નથી પરંતુ આ કાર્યક્રમમાં દેખાવું અને પોતાની ઓળખાણ નાં ખોવી એક મોટો પડકાર છે. બલરાજે કહ્યું કે, હું હિન્દી અને પંજાબી ફિલ્મોમાં અભિનય કરવા માંગુ છુ. હું એક અભિનેતા બનવા માંગુ છુ.

The post બલરાજ સિંહ ખેહરા ‘MTV Roadies X4’ ના વિજેતા બન્યા appeared first on Vishva Gujarat.

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો…..

0
0

Happy Birthday Neetu Chandra 1

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 1

બોલીવુડ એક્ટર્સ, મોડલ અને માર્શલ આર્ટ આર્ટીસ્ટ નીતુ ચંદ્રા ૩૨ વર્ષની થઈ ગઈ છે. ૨૦ જુને ૧૯૮૪ એ તેનો જન્મ બિહારના પટણા શહેરમાં થયો હતો. પટણાની નોટ્રે ડેમ એકેડમીમાંથી અભ્યાસ કર્યો હતો. એક મોડલ કારકિર્દીની શરૂઆત કરનારી નીતુએ સફળતાનો શ્રેય પોતાની માતાને આપ્યો છે. એક લીડિંગ મીડિયા હાઉસના ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે, તેમની સફળતાનું ૯૦ % ક્રેડિટ તેમની માતાને જાય છે.

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 2

તમને જણાવી દઈએ કે, બોલીવુડ અભિનેત્રી નીતુ ચંદ્રાને વર્ષ ૨૦૧૨ માં સેકન્ડ રેન્કનો બ્લેક બેલ્ટ મળ્યો હતો. વર્ષ ૧૯૯૬ માં તે વર્લ્ડ તાઈકવૉન્દો ચેમ્પિયનશિપમાં ભારતની તરફથી ભાગ લઇ ચુકી છે અને ૧૯૯૭ માં બ્લેક બેલ્ટ હોલ્ડર બની ગઈ હતી. ૨૦૧૨ માં તેમને સેકન્ડ ડિગ્રીનો બ્લેક બેલ્ટ ગ્રાન્ડમાસ્ટર જિમી આર જગતિયાનીએ આપ્યું હતું, તેને તાઈકવૉન્દો જનક કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, નીતુ ચંદ્રા ભારતની પ્રથમ અભિનેત્રી છે, જેને બ્લેક બેલ્ટ મળ્યો છે. ક્યારેક એક સમય હતો કે જયારે નીતુ ચંદ્રા અને રણદીપ હુડ્ડાના અફેયરની ચર્ચા સામાન્ય બાબત હતી, પરંતુ વર્ષ ૨૦૧૨ માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. બંનેના વચ્ચે પ્યાર એટલો વધી ચુક્યો હતો કે તેમના કુંટુંબના લોકો પણ એક-બીજાથી મળી ચુક્યા હતા અને બંને લગ્નના નિર્ણય સુધી આવી ચુક્યા હતા. જુઓ આગળ વધુ ફોટોસ......

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 3

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 4

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 5

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 6

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 7

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 8

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 9

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 10

નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો..


Happy Birthday Neetu Chandra 11

The post નીતુ ચંદ્રાના જન્મદિવસ પર જાણો તેમના અંગત જીવનની વાતો….. appeared first on Vishva Gujarat.

‘No Dating’ clause : હવે સેટ પર અફેર કરી શકશે નહિ આર્ટીસ્ટ, પરંતુ આ ટીવી સ્ટાર્સને સેટ પર થયો લવ

0
0

tellywood

રિશ્તો કા સોદાગર બાજીગર

1

ટૂંક સમયમાં આવનાર સિરીયલ 'રિશ્તો કા સોદાગર બાજીગર' ના મેકર્સે પોતાના કલાકારોની સામે એક નવી શરત રાખી છે, જેના કારણે ચર્ચા છે કે, આ સિરીયલમાં કામ કરવા દરમિયાન કલાકાર એક-બીજાને ડેટ કરી શકશે નહિ. તેની સાથે શો ના ક્રૂ મેમ્બર્સને ડેટ પણ કરી શકશે નહિ. આ શરતને 'નો ડેટિંગ' ક્લોઝ નામથી એગ્રીમેન્ટમાં સામેલ કરવામાં આવી છે. આ સિરીયલમાં વત્સલ સેઠ અને ઈશિતા દત્તા કામ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ શો ના મેકર્સ પહેલા પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરું ચૂક્યા છે. તેના કારણે તેમણે પહેલાથી જ સાવધાની રાખતા આ શરત જોડી દીધી છે. પરંતુ ટેલીવિઝન વર્લ્ડમાં એવા ઘણા કલાકાર છે, જેઓ સિરીયલમાં સાથે કામ કરી રહ્યા હતા અને પછી જીવનસાથી બની ગયા. આગળની સ્લાઈડમાં જાણો આ કલાકાર વિષે....

અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાની

Apoorva Agnihotri and Shilpa Saklani

બંને સોની ટીવી શો 'જસ્સી જેસી કોઈ નહિ' માં મળ્યા હતા. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને થોડા જ મહિના પછી બંને મેરેજ કરી લીધા હતા.

ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી

Gurmeet Choudhary and Debina Banerjee

સિરીયલ રામાયણમાં ગુરમીતે રામ અને દેબિનાએ સીતાની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો અને વર્ષ ૨૦૧૧ માં બંને મેરેજ કરી લીધા હતા.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

Hiten Tejwani and Gauri Pradhan

આ બંનેની મુલાકાત એક સાબુની એડ દરમિયાન થઈ હતી. ત્યારબાદ એકતા કપૂરે પોતાના શો 'કુટુમ્બ' માટે બંનેને સિલેક્ટ કર્યા હતા. બસ અહીંથી બંનેનું અફેર શરુ થયું હતું.  ત્યારબાદ બંને 'કયુંકી સાસ ભી કભી બહુ થી' માં પણ સાથે કામ કર્યું હતું. બંને ૨૦૦૪માં મેરેજ કર્યા હતા.

રામ કપૂર અને ગૌતમી ગાડગિલ

Ram Kapoor and Gautami Gadgil

રામ કપૂર અને ગૌતમી ગાડગિલની લવસ્ટોરી એક ટીવી સીરિયલ ‘ઘર એક મંદિર’ના સેટ પર શરૂ થઇ હતી. આ સીરિયલમાં ગૌતમી, રામની ભાભીના પાત્રમાં હતી. તે દરમિયાન બંને એક-બીજાને ડેટ કરવા લાગ્યા અને થોડા જ સમયમાં રામે ગૌતમીને પ્રપોઝ કરી દીધો હતો. ૧૪, ફેબ્રુઆરી ૨૦૦૩ એટલે વેલેન્ટાઇનના દિવસે બંને મેરેજ કર્યા હતા.

રાકેશ વશિષ્ઠ અને રિધ્ધી ડોગરા

Rakesh Vashist and Riddhi Dogra

'મર્યાદા લેકિન કબ તક સિરીયલમાં રાકેશ અને રિધ્ધી સાથે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો. ત્યારબાદ બંને મેરેજ કરી લીધા.

વિવિયન ડીસેના અને વાહબીજ દોરાબજી

Vivian and Vahbbiz

વિવયન અને વાહબીજ દોરાબજીએ વર્ષ ૨૦૧૩માં મેરેજ કર્યા હતા. વાહબીજ ટીવી સીરિયલ 'પ્યાર કી યે એક કહાની' માં કામ કરી ચૂકી છે અને તેના શૂટિંગ દરમિયાન બન્ને નિકટ આવ્યાં હતાં. ડિસેમ્બર, ૨૦૧૧માં સગાઇ કર્યાં પછી આ કપલે ગુપચુપ લગ્ન કરી લીધાં હતા.

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

Barkha Bisht Sengupta and indraneel

'પ્યાર કે દો નામ' સિરીયલ દરમિયાન બંને એકબીજાને નજીક આવ્યા હતા. ત્યારબાદ બનેન વચ્ચે લવ થઈ ગયો અને પછી બંને મેરેજ કરી લીધા હતા.

શક્તિ આનંદ અને સાઇ દેવધર

Anand and Sai Deodhar

સારા આકાશની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ હતી. તે દરમિયાન બંને સાઈની સગાઈ થઈ ગઈ હતી. પરંતુ શક્તિ આનંદ અને સાઇ દેવધરને લવ થતા બંને મેરેજ કરી લીધા હતા.

સંજીવ સેઠ અને લતા સભરવાલ

Sanjeev Seth, Lata Sabharwal

બંને સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કર્યું. તેમાં બંને પતિ-પત્નીની ભૂમિકામાં છે. ૨૦૧૨માં સંજીવ અને લતાએ મેરેજ કર્યા હતા.

The post ‘No Dating’ clause : હવે સેટ પર અફેર કરી શકશે નહિ આર્ટીસ્ટ, પરંતુ આ ટીવી સ્ટાર્સને સેટ પર થયો લવ appeared first on Vishva Gujarat.

Saif Ali Khan ની પુત્રીએ કરી ગુપચુપ સગાઈ, આવી રીતે ખૂલ્યુ રાઝ!

0
0

sara

સારા ખાન

sara1

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી સારા ખાન છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો વિષય બનેલી છે. ક્યારેક ફિલ્મમાં પોતાની એન્ટ્રીને લઈને તો ક્યારેક બોયફ્રેન્ડની સાથે ડેટિંગને લઇને.

સારા ખાન

sara2

જી હાં, સારાએ કોગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર શિંદેના ભાણીયા વીર પહરિયા સાથે સગાઈ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સારા અને વીર એકબીજા સાથે ઘણી જગ્યા પર જોવા મળ્યા છે.

સારા ખાન

sara3

ઉલ્લેખનીય છે કે, અભિનેતા સૈફ અલી ખાન અને તેની પ્રથમ પત્ની અમૃતા સિંહની પુત્રી સારા ખાને સગાઇ કરી લીધી હોવાની ચર્ચા ફેલાઈ રહી છે. સારા મરાઠી ફિલ્મ “સૈરાટ”ના સ્ક્રિનિંગમાં પહોંચી ત્યારે તે કેમેરાથી બચવા માટે પોતાનો ચહેરો છુપાવી હતી ત્યારે તેની રિંગ ફિંગરમાં રિંગ જોવા મળી હતી. તેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, સારાએ સગાઈ કરી લીધી છે.

સારા ખાન

sara4

અગાઉ પણ સારા અને તેના બોયફ્રેન્ડ વીર પહરિયાની કેટલાક ફોટા વાયરલ થયા હતા. ત્યારે પણ સારા મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહી હતી. સારાએ હાલમાં જ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. તે તેના પરિવાર સાથે સમય વિતાવવા અહીં આવી છે. થોડા દિવસ પહેલાં તે પોતાના ભાઇ અને પિતા સાથે ટેનિસ રમતી પણ જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા...

સારા ખાન

sara5

સારા ખાન

sara6

સારા ખાન

sara7

સારા ખાન

sara8

સારા ખાન

sara9

સારા ખાન

sara10

The post Saif Ali Khan ની પુત્રીએ કરી ગુપચુપ સગાઈ, આવી રીતે ખૂલ્યુ રાઝ! appeared first on Vishva Gujarat.

‘Udta Punjab’નો દબદબો કાયમ, બોક્સ ઓફિસ કરી ધમાલ

0
0

Udta Punjab

રિલીઝ પહેલા ફિલ્મ લીક થઈ હોવા છતાં 'ઉડતા પંજાબ' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ૩૩ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી કે, ફિલ્મે પ્રથમ દિવસે ૧૦.૦૫ કરોડ અને બીજા દિવસે શનિવારે ૧૧.૨૫ કરોડ રૂપિયા અને રવિવારે ૧૨.૦૫ કરોડ, કુલ ૩૩.૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/UdtaPunjab?src=hash">#UdtaPunjab</a> has 5th HIGHEST OPENING WEEKEND of 2016... Fri 10.05 cr, Sat 11.25 cr, Sun 12.50 cr. Total: ₹ 33.80 cr. India biz.</p>&mdash; taran adarsh (@taran_adarsh) <a href="https://twitter.com/taran_adarsh/status/744794073236570112">June 20, 2016</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

સેન્સર બોર્ડ સાથે લાંબા સંઘર્ષ પછી રીલીઝ થયેલ ફિલ્મ 'ઉડતા પંજાબ' પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો નહિ. સિનેમાઘરોમાં ખાસ કરીને સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ઓછા લોકો ફિલ્મ જોવા પહોચ્યા હતા. પરંતુ લોકોની પ્રતિક્રિયાથી એવું લાગી રહ્યું છે કે, ફિલ્મે પોતાની સારી ઈમેજ ક્રિએટ કરી છે. પંજાબમાં નશીલી દવાઓની સમસ્યા પર આધારિત ફિલ્મના ડીસ્ટ્રીબ્યુટર્સને પ્રથમ દિવસે નિરાશા જોવા મળી હતી.

શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન અને દિલજીત દોસાંજ સ્ટારર ફિલ્મ લગભગ ૨૦૦૦ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની ઓપનિંગ માત્ર સિંગલ સ્કીન સિનેમાઘરો નહિ પરંતુ મલ્ટીપ્લેકસમાં સારી થઈ હતી. અમુક જ જગ્યા પર ફિલ્મે સારો કારોબાર કર્યો નથી.

અભિષેક ચોબે નિર્દેશિત ફિલ્મની ‘ઉડતા પંજાબ’ ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ પંજાબની પુષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં નશામાં ધૂત રહેનાર ટોમી સિંહ (શહીદ કપૂર) ફેમસ પોપ સિંગર છે. જેના લીધે ઘણા બધા યુવાનો તેના જેવા બનવા માંગે છે. તેમજ બીજી તરફ ડોક્ટર પ્રીત સાહની (કરીના કપૂર) છે, જે નશાના વ્યાપારને જળ મૂળમાંથી ઉખાડી ફેંકવા માંગે છે અને તેથી જ તેની મદદ પંજાબ પોલીસમાં કામ કરતા સરતાઝ સિંહ (દિલજીત દોસાંજ) કરે છે. ફિલ્મમાં બિહારથી આવેલી છોકરી (આલિયા ભટ્ટ) પણ છે જે નશાના કરોબારીઓની જાળમાં ફસાઈ જાય છે. હવે શું નશાનો વ્યાપાર બંધ થશે કે નહી? તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે.

The post ‘Udta Punjab’ નો દબદબો કાયમ, બોક્સ ઓફિસ કરી ધમાલ appeared first on Vishva Gujarat.


નિહાળો બોલ્ડ બિકીની લુકસ મોડલ ફોટોસ

0
0

Bold Bikini Model Photos

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 1

લંડન : કેમેરાની સામે કામુક અદા દેખાડવી અને ખુબસુરત પોઝ આપવો મોડલ અને એક્ટર્સના માટે સામાન્ય વાત થઈ ગઈ છે. હમણાં જ જાણીતી ફેશન મોડલ ફ્રીડા આસને LOVE AND LEMONS ના માટે લોન્ઝરી ફોટોશૂટ કર્યું હતું. તેમાં તેમણે અલગ-અલગ રંગની બિકીની પહેરીને પોઝ આપ્યા હતા.

૨૧ વર્ષની આ મોડલ જોવા ભલે નાની લાગે છે. પરંતુ ફોટોશૂટમાં મોટી-મોટી મોડલને પાછળ રાખી દે છે. તેવી જ રીતે સેકસી ફોટોશૂટના માટે આ ફેશન મોડલે બિકીની પહેરીને પોતાની હોટ અદાઓ દેખાડી છે. તેમ છતા આ લોન્ઝરીનું કલેક્શન તદ્દન અલગ છે. તેમણી તસ્વીરોને જોઇને એવું લાગે છે કે, તેમણે પોતાને દેખાડવામાં કોઈ વાધો નથી.

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 2

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 3

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 4

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 5

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 6

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 7

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 8

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 9

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 10

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 11

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 12

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 13

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 14

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 15

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 16

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 17

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 18

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 19

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 20

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 21

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 22

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 24

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 25

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 26

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 27

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 28

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 29

Bold Bikini Look Model Photos

Bold Bikini Look Model Photos 30

The post નિહાળો બોલ્ડ બિકીની લુકસ મોડલ ફોટોસ appeared first on Vishva Gujarat.

‘Meri Aashiqui Tum Se Hi’ફેમ ‘ઈશાની’રીયલમાં છે ઘણી જ બોલ્ડ !

0
0

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 1

ટીવીની ફેમસ સીરીયલ 'Meri Aashiqui Tum Se Hi' માં ઈશાનીનો રોલ નિભાવી રહેલી રાધિકા મદાનના તેના રીયલ લાઈફ બોયફ્રેન્ડ સાથે કેટલાક ફોટા આ દિવસોમાં વાયરલ થયા છે. આ ફોટામાં બંને ખુબ જ નજીક દેખાઈ રહ્યા છે. ટીવી પર સીધી દેખાતી રાધિકા રીયલ લાઈફમાં ઘણી જ બોલ્ડ અને બિંદાસ છે.

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 2

૨૦ વર્ષની રાધિકાના બોયફ્રેન્ડનું નામ ઇશાન આર્ય છે. દિલ્હીની રહેવાસી રાધિકાની એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા ડાંસ ઈન્સ્ટ્રકટર હતી. ત્યાજ એવી ખબરો પણ આવી હતી કે સીરીયલ 'મેરી આશિકી તુમસે હી' માં જ ચિરાગનો રોલ નિભાવનારા રવજીત સિંહ અને રાધીકાનું અફેર ચાલી રહ્યું છે પરંતુ, લાગે છે કે આ બધી જ ખબર અફવા હતી. કારણ કે રાધિકાના પોતાના બોયફ્રેન્ડ ઇશાન સાથે સામે આવેલા ફોટા બધું સ્પષ્ટ કરી દે છે.

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 3

બંનેને ઘણી વખત ઈવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યા છે. આ સિવાય ઇશાન પણ હંમેશા રાધિકાની સાથે પોતાના ફોટા શેયર કરતા રહે છે. અત્યારે ઇશાન શું કરે છે તેની કોઈ જાણકારી નથી મળી. આગળ જુઓ વધુ ફોટા...

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 4

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 5

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 6

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 7

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 8

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 9

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 10

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 11

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 12

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 13

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 14

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

radhika 15

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 1

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 2

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 3

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 4

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 5

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 6

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 7

Meet Meri Aashiqui Tum Se Hi Fame Ishani's Real life Boyfriend

r 8

The post ‘Meri Aashiqui Tum Se Hi’ ફેમ ‘ઈશાની’ રીયલમાં છે ઘણી જ બોલ્ડ ! appeared first on Vishva Gujarat.

તમે પણ જોવો મલ્લિકા શેરાવતના Hot Yoga

0
0

Bollywood Actress Mallika Sherawat Yoga

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 1

વિશ્વ યોગ દિવસનું આયોજન આજે ઉજવવામાં આવ્યો છે. એવામાં દુનિયાભરમાં ‘વિશ્વ યોગ દિવસ’ ચર્ચામાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે. મોડલ અને અભિનેત્રી મલ્લિકા છેલ્લા ઘણા દિવસથી યોગ દિવસની તૈયારીમાં લાગેલી હતી. હમણાં જ તેમને યોગને લઈને પોતાની ફોટોસ પોસ્ટ કરી છે.

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 2

તેની સાથે તેમને જણાવ્યું હતું કે, “Yoga is not religion, it’s a science, science of well being, youthfulness & calmness #internationalyogaday#yoga”.

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 3

તમને જણાવી દઈએ કે, મલ્લિકા શેરાવત છેલ્લા કેટલાક દિવસોથી યોગ દિવસની તૈયારીમાં લાગેલી છે. મલ્લિકા શેરાવત છેલ્લી વખત ફિલ્મ ‘ડર્ટી પોલિટિક્સ’ માં અનોખી દેવીના પાત્રમાં જોવામાં આવી હતી. આ ફિલ્મ રાજસ્થાનના હાઇ પ્રોફાઇલ ભંવરી દેવી હત્યાકાંડ આધારિત હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 4

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 5

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 6

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 7

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 8

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 9

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 10

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 11

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 12

મલ્લિકા શેરાવતના Hot Yoga

Bollywood Actress Mallika Sherawat Yoga 13

The post તમે પણ જોવો મલ્લિકા શેરાવતના Hot Yoga appeared first on Vishva Gujarat.

જુઓ……બોલિવુડ અભિનેત્રીના Yoga

0
0

bollywood

શિલ્પા શેટ્ટી

1

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે. દુનિયાભરમાં આ દિવસ પહેલાથી જ ઘણો ચર્ચામાં છે. સ્વસ્થ મન અને તન માટે યોગ મહત્વપૂર્ણ છે. બોલિવુડમાં કામ કરનાર સ્ટાર્સ પોતાને ફીટ રાખવા માટે ઘણી પ્રકારની કસરત કરતા હોય છે. જેમાં મોર્નિગ વોકથી લઈને જીમ સુધી.

ઘણા સ્ટાર્સ એવા હોય છે જેઓ પોતાની દરરોજની કસરતમાં યોગાન પણ સામેલ કરે છે. ખાસ કરીને જ્યારે અભિનેત્રીની વાત આવે છે તો મોટાભાગની અભિનેત્રી પોતાને ફીટ રાખવા માટે યોગને પ્રાથમિકતા આપે છે. ઈન્ટરનેટ પર આ અભિનેત્રીના યોગ સેશનના ઘણા ફોટા હાજર છે જેઓ પોતે યોગનું મહત્વ દર્શાવે છે. આગળ જુઓ વધુ ફોટા....

 કિમ કાર્દશિયન

2

બિપાશા બાસુ

3

સમીરા રેડ્ડી

4

સની લિયોન

5

સોનાક્ષી સિન્હા

6

દીપિકા પાદુકોણ

8

ઈલીયાના ડીક્રુઝ

9

અમીષા પટેલ

10

યાના ગુપ્તા

12

મલાઈકા અરોરા ખાન

13

કરીના કપૂર

15

લારા દત્તા

17

નરગિસ ફખરી

18

આલિયા ભટ્ટ

alia bhatt

જેકલીન ફર્નાડીઝ

Jacqueline Fernandez

કરિશ્મા કપૂર

Karishma Kapoor

ક્રીતી સેનન

Kriti Sanon

પૂનમ પાંડે

Poonam Pandey

રાખી સાવંત

Rakhi Sawant

રાણી મુખર્જી

Rani Mukerji

સોનમ કપૂર

Sonam Kapoor

The post જુઓ…… બોલિવુડ અભિનેત્રીના Yoga appeared first on Vishva Gujarat.

હૃતિક રોશનની બહુચર્ચિત ફિલ્મ ‘Mohenjo Daro’નું ટ્રેલર રિલીઝ

0
0

Hrithik Roshan's much awaited 'Mohenjo Daro' trailer is out

https://youtu.be/UPZ5FKEB02I

નિર્દેશક આશુતોષ ગોવારીકરની બહુચર્ચિત ફિલ્મ 'મોહેંજો દડો' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હૃતિક રોશન,પૂજા હેગડે મેઈન રોલમાં છે. ફિલ્મની સ્ટોરી ભારતની સૌથી જૂની સિંધુ સભ્યતાના એક શહેર મોહેંજો દડોની પૃષ્ઠભૂમિ પર બનેલી છે. સરનામ (હૃતિક) નામનો એક વ્યક્તિ વેપારના સિલસિલામાં મોહેંજો દડો આવે છે અને અહી તેની મુલાકાત ચાની (પૂજા હેગડે) સાથે થાય છે.

ત્યારબાદ સરનામને તે અનુભવ થાય છે કે, આ શહેર સાથે તેનો જૂનો સંબંધ છે. ફિલ્મમાં કબીર બેદી રાજાની ભૂમિકામાં છે, તે વિલનના રોલમાં છે. ફિલ્મમાં સરનામ અને ચાનીની લવ સ્ટોરી છે અને મોહેંજો દડોને મોહરાની જેમ ઉપયોગ કરી રહેલ રાજા સાથેના સંઘર્ષની સ્ટોરી છે. દેખીતું છે કે, લગાન અને જોધા અકબર જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આશુતોષ ગોવારીકરની આ ફિલ્મમાં પણ ભવ્યતાનો કોઈ અભાવ નથી.

લાંબા સમય પછી આશુતોષ પોતાની ફિલ્મની સાથે વાપસી કરી રહ્યા છે અને આ ફિલ્મને આશુતોષ ગોવારીકરનો માસ્ટર સ્ટ્રોક કહેવું ખોટું નથી. ફિલ્મ ૧૨ ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રાય કપૂર અને આશુતોષ ગોવારીકરની પત્ની સુનિતા ગોવારીકર છે. ફિલ્મનું મ્યુઝીક એ આર રહેમાને આપ્યું છે.

The post હૃતિક રોશનની બહુચર્ચિત ફિલ્મ ‘Mohenjo Daro’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images