Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

$
0
0

Poonam Pandey Hot Yoga Video and Pics 5

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 1

હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી મોડેલ-એક્ટ્રેસ પૂનમ પાંડે ગયા વર્ષે યોગાનો ફીવર ચઢ્યો હતો તેમને હોટ યોગના વિડીયો અપલોડ કર્યો હતો. થોડા સમય પહેલા તેમણે યોગા કરતા એક વિડીયો શેર કર્યો હતો. ગયા વર્ષે ૫ સપ્ટેમ્બરે પોતાનો હોટ યોગાનો બીજો વિડીયો લોન્ચ કર્યો હતો. પુનમ જેમાં નવા યોગા કરતી નજર આવતી હતી. અને ચાહકોમાં યોગા પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો હતો. તો આવો જોઈએ તેમના હોટ યોગના ફોટોસ.....

https://www.youtube.com/watch?v=M4GR9RMlBAA

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 2

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 3

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 4

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 5

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 6

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 7

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 8

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 9

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 10

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 11

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 12

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 13

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 14

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 15

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 16

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 17

The post Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ appeared first on Vishva Gujarat.


પોતાને રેપ પીડિત મહિલા સાથે સરખાવતા Salman વિવાદમાં!

$
0
0

Salman Khan compares himself to ‘a raped woman’ in interview

છેલ્લા કેટલાક વર્ષથી ભારતીય ફિલ્મ પ્રેમીઓની 'આંખોના તારા' બનેલ સુપરસ્ટાર સલમાન ખાન જે કંઈ પણ કરે છે, તેમના ફેન્સ તેની નકલ કરવા લાગે છે. પરંતુ આ વખતે તેમણે કથિત રૂપથી એવું કંઇક કહ્યું કે, જેને લઈને તેમનો બચાવ કરવામાં કદાચ તેમના પ્રશંસકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સલમાન ખાને તાજેતરમાં સ્પોટબોય.કોમને આપેલ ઇન્ટરવ્યૂમાં પોતાની આવનારી ફિલ્મ 'સુલતાન' માટે કરવામાં આવતી ટ્રેનિંગ વિષે કહ્યું કે, 'રેપ પીડિત મહિલા' જેવો અનુભવ થાય છે. સ્પોટબોય.કોમ મુજબ, સલમાને કહ્યું કે, 'જ્યારે હું શૂટિંગ પછી રિંગ માંથી બહાર આવતો હતો, ત્યારે મને રેપ પીડિત મહિલા જેવો અનુભવ થતો હતો... હું સીધો ચાલી પણ શકતો નથી....'

બસ પછી સોશિયલ મીડિયા પર સલમાન ખાનની ચારેતરફથી ટીકા થવા લાગી. જો કે, કેટલીક પોસ્ટ તેમના પ્રશંસકોની પણ લાગી રહી છે, જે સલમાન ખાન તરફથી સ્પષ્ટતા કરતા નજર આવ્યા પરંતુ મોટાભાગની પોસ્ટ સલમાન ખાનની વિરુધ્ધ દેખાઈ રહી હતી.

The post પોતાને રેપ પીડિત મહિલા સાથે સરખાવતા Salman વિવાદમાં! appeared first on Vishva Gujarat.

સિરીયલ ‘Bade Achhe Lagte Hain’ફેમ ચાહત ખન્નાએ સોશિયલ મીડિયા પર બતાવ્યો બેબી બંપ

$
0
0

Chahatt Khanna

ચાહત ખન્ના

chahat1

સિરીયલ 'બડે અચ્છે લગતે હે' માં આયશા કપૂરનો રોલ પ્લે કરી ચૂકેલી ચાહત ખન્ના પ્રેગ્નન્ટ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ચાહત માતા બનશે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો છે.

ચાહત ખન્ના

chahat2

ઉલ્લેખનીય છે કે, ૨૯ વર્ષની ચાહત ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ ના ફરહાન મિર્ઝા સાથે મેરેજ કર્યા હતા. તેની પહેલા તે ટીવીનો પોપ્યુલર શો 'બડે અચ્છે લગતે હે' માં નજર આવી હતી. ચાહતે 'કુમકુમ ; પ્યારા સા બંધન' અને 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' જેવી સીરીયલ્સ સિવાય 'સાઢે સાત ફેરે' અને 'થેંક યુ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ચાહત ખન્ના

chahat3

ઉલ્લેખનીય છે કે, ચાહતે ડિસેમ્બર ૨૦૦૬માં પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે કર્યા હતા, પરંતુ બંને વચ્ચે ઝઘડા થતા આ લગ્ન જીવનનો થોડા મહિનામાં જ અંત આવ્યો હતો. ત્યાર બાદ તેણે ફેબ્રુઆરી ૨૦૧૩માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા. ચાહત પતિ ફરહાન મિર્ઝાના પહેલા બાળકની માતા બનશે.

ચાહત ખન્ના

chahat4

ચાહતને પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. તે કરુણા પરિવાર નામના એનજીઓમાં વેલ્ફેર ઓફિસર પણ છે. ચાહતને કુદરત પ્રત્યે પ્રેમ છે. તેને ફિલ્મો જોવી અને રસોઈ બનાવવાનો શોખ છે. આગળ જુઓ વધુ ફોટા.....

ચાહત ખન્ના

chahat5

ચાહત ખન્ના

chahat6

ચાહત ખન્ના

chahat7

ચાહત ખન્ના

chahat8

ચાહત ખન્ના

chahat9

ચાહત ખન્ના

chahat10

ચાહત ખન્ના

chahat11

ચાહત ખન્ના

chahat12

ચાહત ખન્ના

chahat13

ચાહત ખન્ના

chahat14

ચાહત ખન્ના

chahat15

The post સિરીયલ ‘Bade Achhe Lagte Hain’ ફેમ ચાહત ખન્નાએ સોશિયલ મીડિયા પર બતાવ્યો બેબી બંપ appeared first on Vishva Gujarat.

‘એરલિફ્ટ’ની એક્ટ્રેસ Nimrat Kaur નો જોવા મળ્યો હોટ અંદાજ

$
0
0

nimrat

નિમરત કૌર

nimrat1

એરલિફ્ટ અને લંચબોક્સ જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નિમરત કૌર એવી જગ્યા પર વેકેશન એન્જોય કરી છે, જેને જોઈ તમને ત્યાં જવાની ઈચ્છા થશે. પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનારી નિમરત કૌર પોતાના વેકેશન દરમિયાન એવા અંદાજમાં દેખાઈ રહી છે કે, જેને જોઈ તમે હેરાન થઈ જશો.

નિમરત કૌર

nimrat2

નિમરત કૌરે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના વેકેશનના ફોટા શેર કર્યા છે. કોઈ ફ્રેન્ડની સલાહ પર નિમરત ઠંડા પાણીમાં ન્હાવા કૂદી ગઈ અને તેણે ખૂબ એન્જોયમેન્ટ કર્યું હતું. તાજેતરમાં નિમરત 'વેવર્ડ પાઈન્સ' નામની ટીવી સીરીઝમાં વ્યસ્ત છે. આગળ જુઓ વધુ ફોટા...

નિમરત કૌર

nimrat3

નિમરત કૌર

nimrat4

નિમરત કૌર

nimrat5

નિમરત કૌર

nimrat6

નિમરત કૌર

nimrat7

નિમરત કૌર

nimrat8

નિમરત કૌર

nimrat9

નિમરત કૌર

nimrat10

નિમરત કૌર

nimrat11

નિમરત કૌર

nimrat12

નિમરત કૌર

nimrat13

નિમરત કૌર

nimrat14

નિમરત કૌર

nimrat15

The post ‘એરલિફ્ટ’ ની એક્ટ્રેસ Nimrat Kaur નો જોવા મળ્યો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.

‘Balika Vadhu’ની આ એક્ટ્રેસે કરાવ્યો હોટ ફોટોશૂટ

$
0
0

roop

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal1

ફેમસ સિરીયલ 'બાલિકા વધૂ' માં એકદમ સિમ્પલ દેખાતી સાંચી એટલે કે, રૂપ દુર્ગાપાલે તાજેતરમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યો છે. જેના કારણે તે ચર્ચામાં આવી ગઈ છે.ફોટોશૂટમાં તેણે પોતાનો બોલ્ડ લૂક બતાવ્યો છે.

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal2

તમને જણાવી દઈએ કે, નાના પડદા પર અત્યંત સિમ્પલ દેખાતી રૂપ દુર્ગાપાલ ફોટોશૂટ દરમિયાન ગ્લેમરસ નજર આવી હતી. તેને પોતાનો બોડી કર્વ્સ બતાવવામાં કોઈ હિચકિચાહટ થઈ નથી. તેણે કહ્યું કે, 'મેં સિમ્પલી લવ બીઈંગ ફોટોશૂટ કરાવ્યું છે. આ કોઈ પ્રોપર ફોટોશૂટ નથી પરંતુ મેં વિચાર્યું કે, કંઇક અલગ કરવામાં આવે.

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal3

તમને જણાવી દઈએ કે, રૂપ દુર્ગાપાલે બાલિકા વધૂ સિવાય સ્વરાગિની અને બાલવીર જેવી સિરીયલમાં પણ કામ કરી ચૂકી છે. રૂપ અત્યારે સિરીયલ 'કુછ રંગ પ્યાર કે એસે ભી' માં નતાશા ગુજરાલનો રોલ પ્લે કરી રહી છે. આગળ જુઓ વધુ ફોટા...

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal4

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal5

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal6

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal7

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal8

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal9

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal10

રૂપ દુર્ગાપાલ

Roop Durgapal11

રૂપ દુર્ગાપાલ

roop12

રૂપ દુર્ગાપાલ

roop13

રૂપ દુર્ગાપાલ

roop14

રૂપ દુર્ગાપાલ

roop15

The post ‘Balika Vadhu’ ની આ એક્ટ્રેસે કરાવ્યો હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

જુઓ…સેલીબ્રીટીઝના Interesting ફોટોસ

$
0
0

Celebrity Interesting Photos 889

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos1

બોલીવુડ સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા Shocking હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તો આવો નિહાળીએ બોલીવુડની કેટલીક સેલીબ્રીટીઝના ફોટોસ....

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos2

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos3

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos4

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos5

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos6

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos7

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos8

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos9

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos10

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos11

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos12

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos13

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos14

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos15

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos16

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos17

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos18

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos19

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos20

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos21

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos22

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos23

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos24

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos25

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos26

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos27

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos28

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos29

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos30

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos31

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos32

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos33

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos34

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos35

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos36

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos37

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos38

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos39

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos40

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos41

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos42

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos43

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos44

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos45

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos46

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos47

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos48

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos49

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos50

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos51

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos52

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos53

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos54

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos55

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos56

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos57

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos58

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos59

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos60

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos61

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos62

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos63

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos64

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos65

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos66

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos67

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos69

Celebrity Interesting Photos

Celebrity Interesting Photos70

The post જુઓ…સેલીબ્રીટીઝના Interesting ફોટોસ appeared first on Vishva Gujarat.

ટીવી શો ‘સાથ નિભાના સાથીયા’ની ‘Gopi Bahu’નાં Unseen Pics !

$
0
0

Unseen Pics of 'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu' !

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 1

ટેલીવીઝન પર 'Gopi Bahu' નાં નામથી પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ દેબોલીના ભટ્ટાચાર્યજી ૨૫ વર્ષની છે. ગોપી એટલે કે દેબોલીના બંગાળી છે. સીધી સાદી દેખાતી દેબોલીના રીયલ લાઈફમાં ઘણી બબલી ઈમેજ ધરાવે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હંમેશા નવા ફોટા અપલોડ કરતી રહે છે.

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 2

દેબોલીનાના ખાસ મિત્રોમાં રુચા હસબનીશ અને વિશાલ સિંહ શામેલ છે. વિશાલ શોમાં દેબોલીનાનાં દિયરનાં રોલમાં દેખાઈ રહ્યા છે. ત્યાંજ રુચા થોડા સમય સુધી 'સાથ નિભાના સાથીયા' માં દેબોલીનાની દેરાણીનાં પાત્રમાં હતી. જો કે, થોડા સમય પહેલા જ શોમાં રુચાનાં પાત્રની ડેથ દેખાડવામાં આવી હતી. આગળ જુઓ દેબોલીનાના કેટલાક ફોટા...

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 3

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 4

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 5

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 6

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 7

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 8

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 9

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 10

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 11

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 12

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 13

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 14

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 15

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 16

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 17

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 18

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 19

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 20

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 21

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 22

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 23

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 24

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 25

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 26

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 27

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 28

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 29

'Sath Nibhana Sathiya' Fame 'Gopi Bahu'

gopi 30

The post ટીવી શો ‘સાથ નિભાના સાથીયા’ ની ‘Gopi Bahu’ નાં Unseen Pics ! appeared first on Vishva Gujarat.

‘Balika Vadhu’ની આ એક્ટ્રેસ હવે દેખાઈ છે કંઇક આવી!

$
0
0

veebha

વિભા આનંદ

Veebha Anand1

તમને આ એક્ટ્રેસ યાદ જ હશે. જે કલર્સ ચેનલની  'બાલિકા વધૂ' સિરીયલથી ફેમસ થઈ હતી. આ એક્ટ્રેસ બાલિકા વધૂ સિરીયલમાં જગદીશની મોટી બહેન 'સુગના' નો રોલ પ્લે કરી ચૂકેલી અભિનેત્રી વિભા આનંદ છે.

વિભા આનંદ

Veebha Anand2

વિભા આજકાલ એન્ડ ટીવીની સિરીયલ 'બેગુસરાય' માં કામ કરી રહી છે. ટીવી સીરીયલ્સના રોલના કારણથી વિભા આનંદની છબી એક સંસ્કારી બહુની જેમ થઈ ગઈ છે પરંતુ બાલિકા વધૂ સિરીયલની સુગના રિયલ લાઈફમાં એકદમ અલગ છે.

વિભા આનંદ

Veebha Anand3

વિભા આનંદની તરફથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ તેના હોટ ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

વિભા આનંદ

Veebha Anand4

તમને જણાવી દઈએ કે, 'બાલિકા વધૂ' થી ડેબ્યુ પછી વિભાએ ઘણા ટીવી શો પર કામ કર્યું છે. તે સંસ્કારી લક્ષ્મી(૨૦૧૧), કાઈરી (૨૦૧૨), મહાભારત (૨૦૧૩-૧૪), યે હે આશિકી (૨૦૧૩), બેગુસરાઈ (૨૦૧૬) જેવા શો માં કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

વિભા આનંદ

Veebha Anand5

વિભા આનંદ

Veebha Anand6

વિભા આનંદ

Veebha Anand7

વિભા આનંદ

Veebha Anand8

વિભા આનંદ

Veebha Anand9

વિભા આનંદ

Veebha Anand10

વિભા આનંદ

Veebha Anand11

વિભા આનંદ

Veebha Anand12

વિભા આનંદ

Veebha Anand13

વિભા આનંદ

Veebha Anand14

વિભા આનંદ

Veebha Anand15

 

The post ‘Balika Vadhu’ ની આ એક્ટ્રેસ હવે દેખાઈ છે કંઇક આવી! appeared first on Vishva Gujarat.


સાઉથની અભિનેત્રી Sakshi Agarwal ના હોટ ફોટોસ

$
0
0

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 1
સાઉથ ફિલ્મોમાં ઉભરી રહેલી નવી હીરોઇન Sakshi Agarwal તેના નવા ફોટોશૂટને લઈને ફરી ચર્ચામાં છે. તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અને મોડલમાંથી ફિલ્મમાં આવેલી સાક્ષી તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. પ્રિન્ટર અને હેલ્થ ડ્રીન્કસની એડમાં પણ ચમકી ચુકી છે. તેને મિસ ફીટ જીમ ની એડ પણ શૂટ કરીને લોકોને આકર્ષિત કર્યા છે. તે ફીમેલ વર્લ્ડ મેગેઝીનની બ્રાંડ એમ્બેસેડર પણ રહી ચુકી છે. તે પોતાના આકર્ષક દેખાવના લીધે મોટાભાગના ફેશન શોમાં રેમ્પ વોક પણ કરી ચુકી છે. તો આવો નિહાળીએ તેના હાલના ફોટોશૂટને...............

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 2

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 3

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 4

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 5

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 6

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 7

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 8

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 9

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 10

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 11

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 12

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 13

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 14

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 15

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 16

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 17

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 18

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 19

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 20

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 21

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 22

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 23

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 24

South Actress Sakshi Agarwal Hot Photos

South Actress Sakshi Agarwal Hot Photo 25

The post સાઉથની અભિનેત્રી Sakshi Agarwal ના હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

IN PICS : કરીના કપૂર બેબી બંપ સાથે થઈ સ્પોટ!

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરના પ્રેગ્નન્ટ હોવાની ખબર ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ આ અભિનેત્રી ફર્સ્ટ ટાઈમ બેબી બંપની સાથે નજર આવી હતી. કરીના કપૂર અહીં સ્ટ્રેટ વાળમાં પણ દેખાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કરીનાએ પોતાનું લૂક પણ બદલી દીધું છે.

કરીના કપૂર

kareena2

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. કરીનાના પતિ સૈફે આ વાત મીડિયાને જણાવી હતી. છેલ્લા કેટલાક સમયથી કરીના કપૂરના પ્રેગ્નન્સીના ન્યૂઝ ચર્ચામાં હતા. પરંતુ તાજેતરમાં જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

કરીના કપૂર

kareena3

ભલે કરીના તેનો જવાબ આપવાથી બચતી નજર આવી રહી હોય પરંતુ હવે ખુદ તેના પતિ સૈફ અલી ખાને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. જી હાં, તાજેતરમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena4

કરીના કપૂરની પ્રેગનન્સીને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સૈફ અને કરીના લંડનમાં વેકેશન માટે નહિ પરંતુ કરીનાની પ્રેગનન્સીના કારણે રિલેક્સ થવા માટે લંડન પહોચ્યા હતા. એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે.

કરીના કપૂર

kareena5

ઉલ્લેખનીય છે કે, કરીના એક પુત્રને જન્મ આપશે. જો કે, ભારતમાં ગર્ભમાં ઉછેરતા ભ્રૂણના લિંગની તપાસ કરવી ગેરકાયદેસર છે, પરંતુ વિદેશમાં એવું નથી. આ ખબર આ કપલને યુકેમાં હતા ત્યારે પડી હતી. ચર્ચા છે કે, જ્યારે સૈફ અને કરીના લંડન ગયા હતા ત્યારે ડોક્ટર્સે જણાવ્યું હતું કે, તેઓ પુત્રના માતા-પિતા બનશે. તેની પહેલા લંડન હોલિડે દરમિયાન કરીનાએ મેડિકલ ચેકઅપ કરાવ્યું હોવાની ખબર સામે આવી હતી.

કરીના કપૂર

kareena6

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર

kareena7

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

The post IN PICS : કરીના કપૂર બેબી બંપ સાથે થઈ સ્પોટ! appeared first on Vishva Gujarat.

Kushal Paul બન્યો સિંગિંગ રિયાલીટી શો ‘Sa Re Ga Ma Pa’નો વિનર

$
0
0

Kolkata boy Kushal Paul wins 'Sa Re Ga Ma Pa'

કોલકાતાના ૧૭ વર્ષના કુશાલ પોલ સિંગિંગ રિયાલીટી શો 'સા રે ગા મા પા' ના વિજેતા બન્યા છે. રવિવારે આ રિયાલીટી શોનું ગ્રાન્ડ ફિનાલે હતું. તમને જણાવી દઈએ કે, 'સા રે ગા મા પા' ના રોકસ્ટારના નામથી ફેમસ કુશાલ પોલ શો દરમિયાન સિંગર અને કંપોઝર પ્રીતમની ટીમમાં હતા.

શો જીત્યા પછી કુશાલ પોલે કહ્યું કે, મેં સપનામાં પણ વિચાર્યું હતું નહિ કે, મને આટલી મોટી જીત મળશે'. કુશાલ માટે 'સા રે ગા મા પા' ની ટ્રોફીને પોતાના હાથમાં ઉઠાવવી એક ગોલ હતો. તેણે જણાવ્યું કે, બધા પ્રતિયોગીઓએ આ શો માટે દિવસ-રાત એક કરી દીધા હતા. આ શો જીતવા પર કુશાલને વિનિંગ ટ્રોફી અને હ્યુન્ડાઈ ઈ-લાઈટ આઈ-20 વિનિંગ પ્રાઈઝ આપવામાં આવી હતી.

'સા રે ગા મા પા ૨૦૧૬' ના અંતિમ રાઉન્ડમાં પાંચ કન્ટેસ્ટંટ કુશાલ પોલ, સચિન કુમાર, જગપ્રીત બાવઝા, રૂપાલી જગ્ગા અને જ્યોતિકા પહોચ્યા હતા. તેમાં જ્યોતિકા ૫માં નંબર પર, રૂપાલી ચોથા નંબર પર, જગપ્રીત ત્રીજા નંબર પર હતા. ગ્રાંડ ફિનાલેમાં કડક ટક્કર કુશાલ અને સચિનની વચ્ચે હતી. તમને જણાવી દઈએ કે, વિનર કુશાલ અને સચિનની વચ્ચે લગભગ સાડા ચાર લાખ વોટનું અંતર હતું.

કુશાલ પ્રીતમની ટીમના હતા. આ અવસર પર પ્રીતમે કહ્યું કે, મને કુશાલની જીત પર ખૂબ ખુશી થઈ રહી છે. ફાઈનલ ૨ માં મારી ટીમના કુશાલ અને સચિન હતા. હું તેમના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરું છુ. કુશાલ માત્ર ટેલેન્ટેડ સિંગર જ નથી, પરંતુ એક સારો પરર્ફોમર છે. તે એક રોકસ્ટાર છે અને જ્યારે તે પરફોર્મ કરે છે તો બસ તેને જોઈ રહેવાની ઈચ્છા થાય છે.

The post Kushal Paul બન્યો સિંગિંગ રિયાલીટી શો ‘Sa Re Ga Ma Pa’ નો વિનર appeared first on Vishva Gujarat.

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

$
0
0

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 1

બોલીવુડમાં સૌથી વધુ પૈસા કમાવનારી અભિનેત્રીઓની ગણતરીમાં પ્રખ્યાત પ્રિયંકા ચોપડાનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૮૨ ના રોજ ઝારખંડના જમશેદપૂરમાં થયો છે. તેમના પિતા પંજાબના અંબાલાથી હતી, જયારે તેમની માતા ઝારખંડની છે. તેમના માતા-પિતા ભારતીય સેનામાં ડોક્ટર હતા, જેના કારણે તેમને દેશના અલગ-અલગ રાજ્યોમાં રહેવું પડ્યું હતું. તેના કારણે જ પ્રિયંકા ચોપડાને ઘણી સ્કુલ પણ બદલવી પડી હતી.

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 2

પ્રિયંકા ચોપડા અમેરિકામાં મિસ ઇન્ડિયા પ્રતિસ્પર્ધાની બીજી વિજેતા રહી અને તેમણે મિસ ઇન્ડિયા વર્લ્ડના ટાઈટલ માટે પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે મિસ વર્લ્ડનું ટાઈટલ મળ્યું હતું. આ સમ્માનને પ્રાપ્ત કરનારી તે પાંચમી ભારતીય હતી..

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 3

પ્રિયંકા ચોપડા પોતાના કૌટુંબિક સંબંધોને ઘણું મહત્વ આપે છે. તે પોતાના પિતાની ખુબ જ નજીક હતી, જેમનું મુત્યુ ૨૦૧૩ માં થયું હતું. તે એક સમયે તે એન્જિનિયરિંગ અથવા મનોચિકિત્સા અભ્યાસ કરવા ઈચ્છતી હતી.

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 4

મિસ ઇન્ડિયા વર્લ્ડ ટાઈટલ જીત્યા પછી પ્રિયંકા ચોપડાએ ફિલ્મ ઉદ્યોગ તરફ વળી હતી. તેમણે વર્ષ ૨૦૦૨ માં તમિલ ફિલ્મ “થમિજહન’ ની સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેના પછી ૨૦૦૩ માં તેમણે ‘ધ હીરો’ની સાથે બોલીવુડમાં પોતાના અભિનયની છાપ છોડી હતી. આ ફિલ્મમાં તેમણી સાથે સની દેઓલ અને પ્રીતિ ઝીંટા જોવા મળ્યા હતા. તેના પછી તેમણે એક પછી એક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 05

પ્રિયંકા ‘થમિજાન’ (૨૦૦૨), ‘અંદાજ’ (૨૦૦૩), ‘ધ હીરો’ (૨૦૦૩), ‘ધ મિસ્ટ્રી’ (૨૦૦૩), ‘પ્લાન’ (૨૦૦૪), ‘અસંભવ’ (૨૦૦૪), ‘એતરાજ’ (૨૦૦૪). ‘મુઝસે શાદી કરોગી’ (૨૦૦૪), ‘કિસ્મત’ (૨૦૦૪), ‘પ્લેકમેલ’ (૨૦૦૫), ‘બ્લફ માસ્ટર’ (૨૦૦૫), ‘બરસાત’ (૨૦૦૫), ‘યકીન’ (૨૦૦૫), ‘વક્ત’ (૨૦૦૫), ‘આપ કી ખાતિર’ (૨૦૦૬), ‘ડોન’ (૨૦૦૬), ‘ક્રિસ’ (૨૦૦૬), ’૩૬ ચાઈના ટાઉન’ (૨૦૦૬), ‘સલામ-એ-ઈશ્ક’ (૨૦૦૭), ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’ (૨૦૦૮), ‘ફેશન’ (૨૦૦૮), ‘વોટ્સ યોર રાશી?’ (૨૦૦૮), ‘સાત ખુન માફ’ (૨૦૧૧), ‘બર્ફી’ (૨૦૧૨), ‘મેરી કોમ (૨૦૧૪), ‘દિલ ધડકને દો’ (૨૦૧૫), ‘બાજીરાવ મસ્તાની’ (૨૦૧૫) જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જુઓ આગળની સ્લાઈડરમાં વધુ ફોટોસ....

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 5

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 6

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 7

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 8

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 9

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 010

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 10

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 11

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 12

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 13

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 14

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 15

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 16

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 17

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 18

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 019

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 20

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 21

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 22

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

Read Unfold Life Story Of Priyanka Chopra On His Birthday 23

આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી

The post આ છે પ્રિયંકા ચોપડાની અનફોલ્ડ લાઈફ સ્ટોરી appeared first on Vishva Gujarat.

આ છે Shah Rukh Khan નો ડુપ્લીકેટ, જેને જોઈ થઈ જશો આશ્ચર્યચકિત !

$
0
0

sumier

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier1

સેલિબ્રિટીઝના 'લૂક-અલાઈક' શોધવાનો એક દોર ચાલુ થઈ ગયો છે. થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક એવી યુવતી ઘણી ફેમસ થઈ હતી જે દેખાવમાં એકદમ પ્રિયંકા ચોપડાની જેમ દેખાય છે.

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier2

હવે ઈન્ટરનેટ પર બોલિવુડના કિંગ શાહરૂખ ખાનના ડુપ્લીકેટ ચર્ચામાં છે. નોંધનીય વાત એ છે કે, કિંગ ખાનના ડુપ્લીકેટ આ જનાબ પણ પોતે એક સેલેબ્રીટી છે પરંતુ તેની શકલ શાહરૂખ સાથે મળતી આવે છે. તેની પર કદાચ કોઈએ ધ્યાન આપ્યું હશે નહિ.

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier3

સુમેર એસ પસરીચાનો આ ફોટો જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો. જી હાં,'સ્નેપ ચેટ' ની ફેમસ 'પમ્મી આંટી' આ જનાબ છે. લોકપ્રિય ટીવી શો 'સસુરાલ સિમર કા' માં પસરીચા ઘણીવાર ચર્ચામાં રહ્યો હતો, પરંતુ લગભગ એક વર્ષ પહેલા તેમણે તે શો છોડી દીધો હતો. હવે તે 'પમ્મી આંટી' ના નામથી સોશિયલ મીડિયા પર ફેમસ છે. પસરીચા એક સારો ફોટોગ્રાફર પણ છે. આગળ જુઓ વધુ ફોટા......

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier4

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier5

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier6

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier7

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier8

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier9

આ છે શાહરૂખ ખાનનો ડુપ્લીકેટ

sumier10

The post આ છે Shah Rukh Khan નો ડુપ્લીકેટ, જેને જોઈ થઈ જશો આશ્ચર્યચકિત ! appeared first on Vishva Gujarat.

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 1

એવલીન શર્મા જીક્યુ (GQ) મેગેઝિનના માટે ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. એવલીન શર્મા યારિયા, એ જવાની હે દીવાની અને નોટકી શાળા જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 2

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી એવલીન શર્મા પોતાની સુંદરતા માટે ઓળખાય છે. એવલીન શર્માએ કહેવું છે કે, દરેક વ્યક્તિએ તેમની સુંદરતા શોધવી જોઈએ. તે સોશિયલ મીડિયા પર લોકોને કોઇપણ ફોટોશોપ સિવાય ફોટો શેર કરતી રહે છે. એવલીન શર્મા સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવી વધારે પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, તે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એલવિન ફિલ્મ “મે તેરા હીરો’, ‘યે જવાની હે દીવાની’ અને ‘યારીયા’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. એલવિન શર્માની શરૂઆતથી ઈચ્છા હતી કે, તેમની ખુબસુરત પોટ્રેટ બનાવે. પરંતુ તેમની ઈચ્છા પૂરી થઈ શકી નહોતી. જુઓ આગલ સ્લાઈડરમાં વધુ ફોટોસ.....

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 3

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 4

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 5

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 6

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 7

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 8

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 9

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 10

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 11

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 12

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 13

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 14

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 15

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 16

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 17

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 18

એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

Evelyn Sharma raised Temperature by doing Hot Photoshoot for GQ Magazine 19

The post એવલીન શર્માએ GQ મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


જાણો…પાકિસ્તાની મોડલ Qandeel Baloch ની હત્યા પાછળના વિવાદો

$
0
0

qandeel

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

Qandeel Baloch

પોતાના બોલ્ડ નિવેદનો અને વિડીયોથી સનસની મચાવનારી પાકિસ્તાની મોડલ કંદીલ બલોચને સુપુર્દે ખાક કરી દેવામાં આવી છે. શનિવારે સવારે તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાનો આરોપ કંદીલના ભાઈ પર છે. જ્યારે કંદીલ બલોચનો પાર્થિવ દેહ તેના ઘરે પહોચ્યો ત્યારે તેની માતાની હાલાત રડી-રડીને ખરાબ થઈ ગઈ હતી.

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

qandeel1

કંદીલના નાના ભાઈ વસીમની મોડી રાત્રે ડેરા ગાજી ખાનથી ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ વસીમે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની બહેનને નશીલી દવા આપ્યા પછી ગળું દબાવી હત્યા કરવાની વાત પણ કબૂલી છે.

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

qandeel2

તેણે કંદીલની હત્યા એટલા માટે કરી કારણકે તેણે સોશિયલ મીડિયા પર આપત્તિજનક વિડીયો અને નિવેદન જારી કરી તેણે 'બલોચ' નામને કલંકિત કર્યું હતું. તેણે કહ્યું કે, આવું કરવા પાછળ મૌલવી વિવાદ સહિત અન્ય ઘણા વિવાદ પણ સામેલ હતા.

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

qandeel3

કંદીલના પિતા મોહમ્મદ અજીમે દાવો કર્યો હતો કે, તેના નાના ભાઈ વસીમે તેની હત્યા 'શાન' ના નામ પર કરી છે. પોતાની ફરિયાદમાં કંદીલના પિતાએ કહ્યું કે, તેમની પુત્રી કરાચીથી મુલતાન ઘરવાળાની સાથે ઈદ મનાવવા આવી હતી. ૧૪ જુલાઈએ વસીમ પણ તેને મળવા આવ્યો હતો. તેમણે કહ્યું કે, વસીમે આટલું મોટું પગલું તેના ભાઈ મોહમ્મદ અસલમ શાહીનના કહેવા પર ઉઠાવ્યું છે.

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

qandeel4

પોલીસે કહ્યું કે, કંદીલને તેના પરિવાર તરફથી મોડલિંગ છોડવા માટે અને સોશિયલ મીડિયા પર તેની આપત્તિજનક ઉપસ્થિતિના કારણે ધમકીઓ મળી રહી હતી. તેનો ભાઈ તેની ફેસબુક પોસ્ટ અને વિડીયો લઈને ધમકીઓ આપી રહ્યો હતો.

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

PAKISTAN

પ્રાપ્ત માહિતી મુજબ, ગયા અઠવાડિયે કંદીલે ચિઠ્ઠી લખી સુરક્ષા માંગી હતી. કંદીલે કહ્યું કે, તેનો જીવ જોખમમાં છે અને તેને ધમકી ભરેલ ફોન આવી રહ્યા છે. તેની સાથે તેણે ઘર પર સુરક્ષાની કોઈ વ્યવસ્થા ના હોવાની પણ વાત કહી હતી.

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

PAKISTAN

કંદીલ સોશિયલ મીડિયા પર ઉત્તેજક સેલ્ફીઓને કારણે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના હજારો પ્રશંસક હતા. આગળ જુઓ વધુ ફોટા....

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

PAKISTAN

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

PAKISTAN

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

qandeel9

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

qandeel10

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચ

qandeel11

The post જાણો… પાકિસ્તાની મોડલ Qandeel Baloch ની હત્યા પાછળના વિવાદો appeared first on Vishva Gujarat.

ટીવી એક્ટ્રેસ Nia Sharma દુબઈમાં એન્જોય કરી રહી છે વેકેશન!

$
0
0

nia

નિયા શર્મા

nia1

નાના પડદા પર સિરીયલ 'એક હજારો મેં મેરી બહેના હે' ના રોલમાં 'માનવી' થી ફેમસ થયેલ એક્ટ્રેસ નિયા શર્મા આજકાલ દુબઈમાં વેકેશન એન્જોય કરી રહી છે. નિયાએ પોતાના કેટલાક હોટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. નિયા શર્માએ સિરીયલ કાલીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

નિયા શર્મા

nia2

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે.

નિયા શર્મા

nia3

ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા

nia4

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ખૂબ ક્લોઝ છે. આગળ જુઓ વધુ ફોટા...

નિયા શર્મા

nia5

નિયા શર્મા

nia6

નિયા શર્મા

nia7

નિયા શર્મા

nia8

નિયા શર્મા

nia9

નિયા શર્મા

nia10

નિયા શર્મા

nia11

નિયા શર્મા

nia12

નિયા શર્મા

nia13

નિયા શર્મા

nia14

નિયા શર્મા

nia15

નિયા શર્મા

nia16

નિયા શર્મા

nia17

The post ટીવી એક્ટ્રેસ Nia Sharma દુબઈમાં એન્જોય કરી રહી છે વેકેશન! appeared first on Vishva Gujarat.

પ્રિયંકા ચોપડા એ ‘Flaunt Magazine’ માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 1

મુંબઈ : એક્ટિંગમાં બધાને આશ્ચર્યમાં મૂકનારી પ્રિયંકા ચોપડા હમણાં જ ‘Quantico’ સિરિયલ લઈને ચર્ચામાં રહી હતી. પ્રિયંકા ચોપડા હમણાં જ ઘણાં શાનદાર લુકમાં નજર આવી હતી. આ લુક તેમના નવા ફોટોશૂટના માટે છે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 2

Flaunt Magazine ના કવર પેજ પર પ્રિયંકા ચોપડાએ પોતાનો સિઝલિંગ અને હોટ અંદાજ દેખાડ્યો છે. તેમને આ લુકને ટ્વીટર પર શેર કરતા જણાવ્યું છે કે, “What you lookin’ at ??? First Look @flautmagazine #TheRepercussionsIssue coming soon! # CoverGirl”.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 3

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપડાએ હમણાં જ પ્રથમ હોલીવુડ ફિલ્મ ‘Baywatch’ ની શુટિંગ સમાપ્ત કરી છે. હાલમાં તે અમેરિકન ટીવી શો ‘Quantico’ ની બીજી સીઝનના શુટીંગમાં વ્યસ્ત છે. જુઓ આગળ વધુ ફોટોસ....

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 4

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 5

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 6

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 7

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 8

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 9

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 10

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 11

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 12

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 13

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 14

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 15

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 16

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Sizzling Hot Flaunt Magazine Cover July 2016 17

The post પ્રિયંકા ચોપડા એ ‘Flaunt Magazine’ માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Kabali’એ પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી તોડ્યો રેકોર્ડ!

$
0
0

Rajinikanth's 'Kabali' smashes all box office records

સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'કબાલી' દુનિયાભરમાં ૨૨ જુલાઈએ રિલીઝ થઈ હતી. રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મ 'કબાલી' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મે પ્રથમ દિવસે જ એક રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. રજનીકાંત સ્ટારર ફિલ્મ 'કબાલી' એ આમિર ખાનની ફિલ્મ 'પીકે' અને સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' ના યુએસમાં બનાવેલ રેકોર્ડ તોડી દીધા છે.

આમિર ખાનની 'પીકે' ફિલ્મે યુએસમાં ઓપનિંગ ડે પર ૧૪,૧૮,૮૧૭ ડોલરની કમાણી કરી હતી અને સલમાનની તાજેતરમાં રિલીઝ 'સુલતાન' નું ઓપનિંગ ડે કલેક્શન ૭,૮૪,૧૯૪ ડોલર હતું અને કબાલીએ આ બંને ફિલ્મોની કમાણીનો આ રેકોર્ડ તોડી યુએસમાં પ્રીમિયર શો પર ૧૯,૨૨,૯૯૫ ડોલરની કમાણી કરી છે. ફિલ્મ ૨ મિલિયન ડોલર રૂપિયાના આંકડાની નજીક છે.

ફિલ્મના કલેક્શન વિષે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી માહિતી આપી છે. કબાલીની કમાણીને લઈને એ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં દુનિયાભરમાં ૧૭૦ કરોડ રૂપિયાની કમાણી નોંધાવી શકે છે.

રજનીકાંતની કબાલી એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેને પા રંજીતે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રજનીકાંતની હિરોઇન રાધિકા આપ્ટે છે અને આ બંનેની જોડીએ દર્શકોનું દિલ જીતી લીધું છે. રજનીકાંતે આ ફિલ્મમાં ગરીબોના મસીહાનો રોલ નિભાવ્યો છે. ફિલ્મમાં મજૂરોની સમસ્યાઓ અલગ રૂપમાં રજૂ કરવામાં આવી છે.

કબાલી એક ગેંગસ્ટર ફિલ્મ છે. જેમાં રજનીકાંતે એક ડોન (કબલીસ્વરન ઉર્ફે કબાલી) નો રોલ પ્લે કર્યો છે. રાધિકા આપ્ટે રજનીકાંતની પત્ની છે અને ફિલ્મમાં તેનું નામ કુમુધવલ્લી છે. ધનશિકાએ નિશાનેબાજ અને રિયથીવિકાએ સ્કૂલ ડ્રોપઆઉટ ડ્રગ એડીક્ટની ભૂમિકા ભજવી છે.

The post ફિલ્મ ‘Kabali’ એ પ્રથમ દિવસે ધમાકેદાર કમાણી કરી તોડ્યો રેકોર્ડ! appeared first on Vishva Gujarat.

દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર Ranveer Singh એ તોડી ચુપ્પી!

$
0
0

deepika

દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર રણવીર સિંહે તોડી ચુપ્પી!

Deepika1

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર રણવીર સિંહ તે સમયે ગુસ્સે થઈ ગયા જ્યારે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે તેમની સગાઈની અફવાહોના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવ્યો. ગુસ્સે થયેલ રણવીરે પ્રેસ વાળાને સારા પ્રશ્ન કરવા માટે કહ્યું. વાત એમ છે કે, રણવીર અને દીપિકાના મેરેજને લઈને ગયા મહિનાથી અફવાઓ ચાલી રહી છે અને એવા પણ ન્યૂઝ સામે આવ્યા હતા કે બંનેની સગાઈ થઈ ગઈ છે.

દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર રણવીર સિંહે તોડી ચુપ્પી!

ranveer1

દીપિકા અને રણવીર બંને ઈરફાન ખાનની અભિનીત મૂવી 'મદારી' ની ખાસ સ્ક્રીનિંગમાં આવ્યા હતા. જ્યારે દીપિકા સાથે તેમની સગાઈની અફવાના સંબંધમાં પૂછવામાં આવ્યું તો રણવીરે દીપિકા તરફ જોયું અને કહ્યું, અમે ચાલ્યા.

દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર રણવીર સિંહે તોડી ચુપ્પી!

ranveer2

દીપિકાએ જતા પહેલા 'આભાર' કહ્યું. રણવીરે સંવાદદાતાઓને કહ્યું કે, જે પ્રકારની ફિલ્મ (મદારીની તરફ ઈશારો કરતા) જોઈ છે, તેની તો શરમ રાખો, આ પ્રકારની ફાલતું વાતો નાં કરો.

દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર રણવીર સિંહે તોડી ચુપ્પી!

ranveer3

બોલિવુડના લવ-બર્ડ્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 'મદારી' ની સ્ક્રીનિંગ અટેન્ડ કરવા પહોચ્યા હતા. ઈરફાન ખાનની આ ફિલ્મને સપોર્ટ કરવા આવેલ આ જોડીની સ્પેશિયલ કેમેસ્ટ્રી થિયેટરની બહાર જોવા મળી હતી.

દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર રણવીર સિંહે તોડી ચુપ્પી!

ranveer4

બંને કેમેરાની સામે ઘણા પોઝ આપ્યા હતા. ફિલ્મ જોયા પછી પોતાની લેડીલવ દીપિકાને સી-ઓફ કરવા માટે રણવીર તેમની ગાડી સુધી પહોચ્યા હતા. અહીં દીપિકાને કિસ કરી તેમણે બાય કીધું.

દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર રણવીર સિંહે તોડી ચુપ્પી!

ranveer5

The post દીપિકા સાથે મેરેજના ન્યૂઝ પર Ranveer Singh એ તોડી ચુપ્પી! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images