Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ…. સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

$
0
0

Daler Mehandi's Son Wedding Photos

 સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep1

સિંગર દલેર મહેંદી પુત્ર ગુરદીપના મેરેજ લગભગ બે સપ્તાહ પહેલા થયા છે. તેણે એનઆરઆઈ મોડલ જેસિકા સિંહ સાથે મેરેજ કર્યા છે. યુરોપિયન કંટ્રી ફિનલેન્ડમાં થયેલ મેરેજમાં દલેરના ફેમિલી મેમ્બર્સ અને તેના નજીકના સંબંધી પહોચ્યા હતા.

 સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep2

ગુરદીપ અને જેસિકાના વેડિંગના કેટલાક ફોટોઝ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી કેટલાક જૂના છે તો કેટલાક નવા.

 સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep3

ફિનલેન્ડ જન્મેલ જેસિકા વ્યવસાયિક રીતે મોડલ અને એક્ટ્રેસ છે. તે મિસ ઇન્ડિયાની ફર્સ્ટ રનરઅપ પણ રહી ચૂકી છે.

 સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep4

તમને જણાવી દઈએ કે, મેરેજ પહેલા જેસિકા, ગુરદીપની અપોઝીટમાં ફિલ્મ 'દિલ્હી ૧૯૮૪' માં લીડ રોલ પણ કરી ચૂકી છે. બંનેની સગાઈ ગયા વર્ષે થઈ હતી. બંને મેરેજ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.

 સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep5

પ્રાપ્ત માહિતી મુજબ, ગુરદીપ અને જેસિકાના આ લવ મેરેજ છે. ૯ જુલાઈ ગુરદીપના કાકા અને દલેર મહેંદીના નાના ભાઈ મીકાએ ટ્વીટ કરી કપલને શુભેચ્છા પાઠવી હતી.

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep6

ગુરદીપ બોલિવુડમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. તે પોતાના પિતા દલેર મહેંદીની જેમ ગુરદીપ સિંગર અને એક્ટર છે. આગળ જુઓ વધુ ફોટા...

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep7

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep8

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep9

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep10

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep11

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep12

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep13

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep14

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep15

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

 

Gurdeep16

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep17

સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos

Gurdeep18

The post જુઓ…. સિંગર દલેર મહેંદીના પુત્ર ગુરદીપના Wedding Photos appeared first on Vishva Gujarat.


શું તમે જોયો Sunny Leone નો નવો લૂક?

$
0
0

sunny

સની લિયોન

sunny1

એવું લાગે છે કે, પોતાની ખાસ સ્ટાઇલ અને સુંદરતા માટે ઓળખાતી અભિનેત્રી સની લિયોન પોતાના હેર સાથે પ્રયોગ કરવાના મૂડમાં છે. ફિલ્મ 'મસ્તીજાદે' ની અભિનેત્રી પોતાના હેરનો રંગ ગુલાબી કરાવી લીધો છે. તેની પહેલા આ મહિનાની શરૂઆતમાં તેણે પોતાના હેરને બ્લુ અને પર્પલ રંગમાં રંગાવ્યા હતા.

સની લિયોન

sunny2

સની લિયોને ટ્વિટર પર પોતાના ગુલાબી રંગના હેરવાળો એક ફોટો શેર કર્યો છે અને પોતાની હેર સ્ટાઇલિસ્ટને નવું લૂક આપવા માટે આભાર વ્યક્ત પણ કર્યો છે.

સની લિયોન

sunny3

સનીએ ફોટાના કેપ્શનમાં લખ્યું કે, 'પિંક! નીના સાગરીને સારા મેકઅપ અને થોમસ મોક્કાને પિંક હેર માટે આભાર. સારો પ્રયોગ.'

સની લિયોન

sunny4

ડેટિંગ રિયાલિટી શો 'સ્પીલ્ટસ વિલા' માટે સનીએ એક વાર ફરીથી પોતાનું લૂક બદલ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, સની જ્યારે પોતાના લૂકમાં ફેરફાર કરે છે અથવા કોઈ અલગ આઉટફિટ ટ્રાય કરે છે, તો તેના ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે.

સની લિયોન

sunny5

ઉલ્લેખનીય છે કે, યંગસ્ટર્સની વચ્ચે ચર્ચિત રિયાલીટી શો સ્પીલ્ટસવિલા સીઝન ૯ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોઈ લાગી રહ્યું છે કે, આ વખતે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ સની લિયોનની સાથે રણવિજય સિંહ પણ આ શો ને હોસ્ટ કરતા નજર આવશે.

સની લિયોન

sunny6

ટ્રેલરમાં એક તરફ જ્યાં રણવિજય યોદ્ધાના રોલમાં તલવારબાજી કરતા નજર આવી રહ્યા છે. બીજી તરફ, સની લિયોન એક રાણીના રૂપમાં પાસા ફેક્તી નજર આવી રહી છે.

સની લિયોન

sunny7

ટ્રેલરના અંતમાં જે પ્રમાણે સની લિયોન અને સ્કારલેટ રોઝને રાજગાદી પર બેસાડવામાં આવે છે, તેનાથી સ્પષ્ટ છે કે, આ વખતે શો ના નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવશે. એવું પણ થઈ શકે છે કે, આ વખતે માત્ર યુવતીઓ જ આ શો નો ભાગ બને અથવા યુવતીઓ જ આ શો માં રાઝ કરતી નજર આવે. આગળ જુઓ વધુ ફોટા........

સની લિયોન

sunny8

સની લિયોન

sunny9

સની લિયોન

sunny10

સની લિયોન

sunny11

સની લિયોન

sunny12

સની લિયોન

sunny13

સની લિયોન

sunny14

સની લિયોન

sunny15

સની લિયોન

sunny16

સની લિયોન

sunny17

સની લિયોન

sunny18

સની લિયોન

sunny19

સની લિયોન

sunny20

સની લિયોન

sunny21

સની લિયોન

sunny22

સની લિયોન

sunny23

સની લિયોન

sunny24

સની લિયોન

sunny25

સની લિયોન

sunny26

સની લિયોન

sunny27

સની લિયોન

sunny28

સની લિયોન

sunny29

સની લિયોન

sunny30

The post શું તમે જોયો Sunny Leone નો નવો લૂક? appeared first on Vishva Gujarat.

Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments

$
0
0

Dirty Images Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 1

Bollywood સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. ક્યારેક તેમના કપડા અથવા જે સ્ટાઈલ તેઓ કેરી કરતા હોય છે તે તેમના માટે હાસ્યસ્પદ બનતી હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા શોકિંગ હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

આજે અમે તમારા માટે આવા જ કેટલા unseen ફોટા લઈને આવ્યા છીએ તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સના. જે તમે આ પહેલા કદાચ નહિ જોયા હોય.

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 2

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 3

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 4

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 5

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 7

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 8

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 10

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 11

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 12

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 13

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 14

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 15

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 16

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 17

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 18

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Celebrities In Public

The post Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments appeared first on Vishva Gujarat.

જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ

$
0
0

Bollywood Actresses Topless on Screen

બોલીવુડ હિરોઈનના ટોપલેસ ફોટોસ

Bollywood Actresses Topless on Screen 00
Bollywood માં ફિલ્મોને હિટ બનાવા માટે હિરોઈનો હોટ સીન આપતી હોય છે. અમુક ફિલ્મોમાં હિરોઈન ન્યુડ  થતી જોવા મળે છે. તો આવો આજે આપને જોઈએ એવી કઈ ફિલ્મો છે તેમાં હિરોઈને ન્યુડ જોવા મળી છે.

નેહા ધૂપિયા

Bollywood Actresses Topless on Screen 1

ફિલ્મ : ‘જુલી’

દીપા સૈની

Bollywood Actresses Topless on Screen 2

ફિલ્મ : ‘માયા મેમ સાહેબ’

ઉદિતા ગોસ્વામી

Bollywood Actresses Topless on Screen 3

ફિલ્મ : ‘ઝહેર’

અનુ અગ્રવાલ

Bollywood Actresses Topless on Screen 4

ફિલ્મ : ‘આશિકી’

મંદાકિની

Bollywood Actresses Topless on Screen 5

ફિલ્મ : ‘રામ તેરી ગંગા મેલી’

સિમી ગ્રેવાલ

Bollywood Actresses Topless on Screen 6

ફિલ્મ : ‘જોકર’

જીનત અમાન

Bollywood Actresses Topless on Screen 7

ફિલ્મ : ‘સત્યમ શિવમ સુંદરમ’

સીમા રહેમાની

Bollywood Actresses Topless on Screen 8

ફિલ્મ : ‘સિન્સ’

કરીના કપૂર

Bollywood Actresses Topless on Screen 9

ફિલ્મ : કુરબાન

પાઓલી દામ

Bollywood Actresses Topless on Screen 10

ફિલ્મ : ‘હેટ સ્ટોરી’

સોનાલી રાઉત

Bollywood Actresses Topless on Screen 11

ફિલ્મ : ‘ધ એક્સપોઝ’

બારબરા મોરી

Bollywood Actresses Topless on Screen 12

ફિલ્મ : ‘કાઈટ્સ’

પુનમ પાંડે

Bollywood Actresses Topless on Screen 13

ફિલ્મ : ‘નશા’

લીસા હેડન

Bollywood Actresses Topless on Screen 14

ફિલ્મ : ‘રાસકલ્સ’

સની લિયોન

Bollywood Actresses Topless on Screen 15

ફિલ્મ : ‘જિસ્મ-૨’

નંદના સેન

Bollywood Actresses Topless on Screen 16

ફિલ્મ : 'રંગ રસિયા’

The post જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ…

$
0
0

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

થોડા વર્ષો પહેલા સીરીયલ્સની દુનિયામાં એવી ઘણી સીરીયલ્સ છે જે લોકોના મનમાં અને તેમના ઘરમાં પણ પોતાની છાપ છોડી ગઈ છે. આજે પણ એવી સીરીયલ્સને લોકો યાદ કરે છે. એવો સમય હતો જયારે રાત્રે આઠથી દસમાં બધા ટીવી સામે ગોઠવાઈ જતા. સીરીયલમાં ખુશી હોય તો પોતે પણ ખુશ થતા અને સીરીયલમાં કોઈનાં દુઃખને પોતાનું દુઃખ માની તે અંગે ચર્ચા કરતા. પહેલાની સીરીયલનાં કેટલાક કીરદારો જેવા કે, તુલસી, પાર્વતી, પ્રેરણા, કુમકુમે દર્શકોનાં મનમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. આ જ કિરદારોથી તેમણે સાચ્ચી ઓળખ બનાવી છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક સીરીયલ્સ લઈને આવ્યા છીએ જેને અંગે જોતા તમે ચોક્કસ જૂનાં દિવસોની યાદમાં ખોવાઈ જશો.

ક્યુંકી સાસ ભી કભી બહુ થી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૩ જુલાઈ, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૬ નવેમ્બર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કહાની ઘર ઘર કી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૧૬ ઓકટોબર, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૯ ઓકટોબર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુમકુમ એક પ્યારા સા બંધન (૨૦૦૨-૨૦૦૯)
પહેલો એપિસોડ : ૧૫ જુલાઈ, ૨૦૦૨
અંતિમ એપિસોડ : ૧૩ માર્ચ ૨૦૦૯
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૨૮ ઓકટોબર, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

હમ પાંચ (૧૯૯૫-૧૯૯૯)
પહેલો એપિસોડ : ૧૯૯૫
અંતિમ એપિસોડ : ૧૯૯૯
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

ઉતરણ (૨૦૦૮-૨૦૧૫)
પહેલો એપિસોડ : ૧ ડીસેમ્બર, ૨૦૦૮
અંતિમ એપિસોડ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

સપના બાબુલ કા બિદાઈ (૨૦૦૭-૨૦૧૦)
પહેલો એપિસોડ : 8 ઓકટોબર, ૨૦૦૭
અંતિમ એપિસોડ : ૧૩ નવેમ્બર, ૨૦૧૦
સમયગાળો : ૩ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

જસ્સી જેસી કોઈ નહીં (૨૦૦૩-૨૦૦૭)
પહેલો એપિસોડ : ૨૦૦૩
અંતિમ એપિસોડ : ૨૦૦૭
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુસુમ (૨૦૦૧-૨૦૦૫)
પહેલો એપિસોડ : ૧૪ મે, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૩૦ નવેમ્બર, ૨૦૦૫
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

પવિત્ર રિશ્તા(૨૦૦૯-૨૦૧૪)
પહેલો એપિસોડ : ૧ જૂન, ૨૦૦૯
અંતિમ એપિસોડ : ૨૫ ઓકટોબર, ૨૦૧૪
સમયગાળો : ૫ વર્ષ

 

The post આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ… appeared first on Vishva Gujarat.

વરુણ ધવને ‘Taarak Mehta Ka Ooltah Chashmah’માં કર્યું ‘ઢીશૂમ’ !

$
0
0

varun

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan1

અભિનેતા વરુણ ધવન આગામી ફિલ્મ 'ઢીશુમ' ના પ્રમોશન માટે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની ગોકુલધામ સોસાયટીમાં પહોચ્યો. જી હાં, વરુણ ધવન ફર્સ્ટ ટાઈમ નહિ પરંતુ બીજી વાર ગોકુલધામ સોસાયટીવાળા લોકોને મળવા પહોચ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan2

અહીં તેમણે ગોકુલધામ સોસાયટીવાળા લોકોને ઢીશૂમનો અર્થ સમજાવ્યો કે, જો કોઈ ખોટું કરે તો તેને ઢીશૂમ, કોઈ કોઈને હેરાન કરે તો તેને પણ ઢીશૂમ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan3

જ્યાં એક તરફ ટપ્પુ સેનાએ વરુણ ધવનની સાથે ઢીશુમ સ્ટાઈલમાં મસ્તી કરી અને સેલ્ફી લીધી તો બીજી તરફ દયાબેન અને જેઠાલાલ પણ વરુણની સાથે ઢીશુમનો પોઝ કરતા જોવા મળ્યા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan4

તારક મહેતાના સેટ પર ૨ વર્ષ પહેલા પણ વરુણ ધવન આવી ચૂક્યા છે, આ વખતે તેઓ ટપ્પુ સેના જોઈ દંગ રહી ગયા કે, ૨ વર્ષમાં ટપ્પુ સેના કેટલી મોટી થઈ ગઈ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan5

તેની પર ભવ્ય ગાંધી એટલે કે ટપ્પુ સેનાનો મુખિયા ટપ્પુનું કહેવું છે કે, અમને બધાને વરુણ ધવન સાથે મુલાકાત કરી સારું લાગ્યું, ખાસ કરીને અમે બાળકો વધારે ખુશ થયા કે, વરુણ ભાઈને અમે બધા સરખી રીતે યાદ હતા અને સેટ પર આવતા જ તેમણે અમને બધાને બોલાવ્યા અને અમે જોઈ થોડા આશ્ચર્ય થઈ ગયા કે, ટપ્પુ સેનાના બધા બાળકો કેટલા મોટા થઈ ગયા છે. અમે બધાએ ફિલ્મના સોંગ પર ડાંસ કર્યો અને ઘણી બધી સેલ્ફી પણ લીધી હતી. આગળ જુઓ વધુ ફોટા......

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan8

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan9

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan10

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan12

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan13

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan14

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan15

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan16

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan17

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan18

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan19

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

Varun Dhawan20

The post વરુણ ધવને ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ માં કર્યું ‘ઢીશૂમ’ ! appeared first on Vishva Gujarat.

Twinkle Khanna એ નસીરુદ્દીન શાહ પર ઠાલવ્યો આક્રોશ….. જાણો કેમ?

$
0
0

Twinkle slams Naseeruddin for calling father Rajesh Khanna a 'poor actor'

Twinkle Khanna એ નસીરુદ્દીન શાહ પર ઠાલવ્યો આક્રોશ..... જાણો કેમ?

ટ્વિન્કલ ખન્નાએ વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ પર તેમની આ ટિપ્પણી માટે પલટવાર કર્યો છે જેમાં તેમણે કથિત રીતે કહ્યું કે, ૭૦ ના દાયકામાં હિન્દી ફિલ્મ ઉધોગમાં મધ્યમ સ્તર લાવવા માટે તેના પિતા દિવંગત એક્ટર રાજેશ ખન્ના જવાબદાર છે. રાજેશ ખન્નાની મોટી પુત્રી ટ્વિન્કલ અને તેની માતા ડિમ્પલ કપાડિયાએ ટ્વીટ કરી કે, મહોદય જો તમે જીવંત લોકોનું સમ્માન નથી કરતા તો મૃતકનું તો શુ કરશો. મધ્યમ સ્તર એક એવા વ્યક્તિ પર હુમલો છે જે પ્રતિક્રિયા આપી શકતા નથી, નસીરુદ્દીન શાહ. મિસેજ ફની બોનની લેખિકાને ટ્વીટર પર કરણે કહ્યું કે, હું તમારાથી સહમત છુ, વરિષ્ઠતાનું સમ્માન થવું જોઈએ પરંતુ આ ટિપ્પણી યોગ્ય નથી.

એક ઇન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, ૭૦ ના દાયકાનો સમય હતો જ્યારે હિન્દી ફિલ્મોમાં મધ્યમ સ્તર આવ્યો અને ત્યારે રાજેશ આ ઉધોગમાં આવ્યા, જે તેમના પ્રમાણે એક નબળા અભિનેતા હતા. ટ્વિન્કલના મિત્ર અને ફિલ્મ મેકર કરણ જોહર તેની સાથે સહમત હતા અને નસીરુદ્દીન શાહની ટીકા કરતા કહ્યું કે, તેમની ટિપ્પણી યોગ્ય નથી.

'બહારો કે સપને', 'અરાધના', 'હાથી મેરે સાથી', 'અમર પ્રેમ' અને 'આપ કી કસમ' જેવી ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો વિખેરતા રાજેશ ખન્નાનું જુલાઈ ૨૦૧૨ માં કેન્સરથી નિધન થયું હતું. રાજેશને બોલિવુડના ફર્સ્ટ સુપર સ્ટાર કહેવામાં આવે છે.

The post Twinkle Khanna એ નસીરુદ્દીન શાહ પર ઠાલવ્યો આક્રોશ….. જાણો કેમ? appeared first on Vishva Gujarat.


મીરાથી લઈને એશ્વર્યા સુધી આ એક્ટ્રેસના Baby Bump કેમેરામાં થયા કેદ !

$
0
0

bollywood

મીરા રાજપૂત

Mira Rajput

બોલિવુડની એક્ટ્રેસ પ્રેગનન્ટ થયા પછી પોતાના બેબી બંપની સાથે પબ્લિક ફંક્શન, પાર્ટી અથવા એવોર્ડ ફંકશનમાં જોવા મળતી હોય છે. તાજેતરમાં મીરા રાજપૂત પતિ શાહિદ કપૂરની સાથે એરપોર્ટ પર જોવા મળી હતી અને તે દરમિયાન તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મીરાંની જેમ અન્ય એક્ટ્રેસ પણ બેબી બંપની સાથે કેમેરામાં કેદ થઈ છે. આજે અમે તમને આવી જ એક્ટ્રેસ વિષે જણાવીશું.

કેરોલ ગ્રેસિયસ

Carol Gracias

કેરોલે ઘણી ફિલ્મોના સોંગ અને આલ્બમમાં પણ કામ કર્યું છે. કેરોલ ગ્રેસિયસ પણ બેબી બંપ સાથે નજર આવી હતી. કેરોલે બેબી બંપની સાથે રેંપ વોક કર્યું હતું.

ચાહત ખન્ના

Chahatt Khanna

ટીવી સિરીયલ 'બડે અચ્છે લગતે હે' માં આઈશાના રોલ પ્લે કરનારી ફેમસ ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાની ડિલીવરી સપ્ટેમ્બરમાં મહિનામાં થવાની છે. ચાહત પણ બેબી બંપ સાથે જોવા મળી હતી.

ગીતા બસરા

Geeta Basra

ગીતા બસરા પ્રેગનન્ટ છે. તે પણ આઈપીએલના ફંકશનમાં પતિ હરભજન સિંહની સાથે બેબી બંપની સાથે જોવા મળી હતી.

શ્વેતા સાલ્વે

Shveta Salve

શ્વેતા સાલ્વે એપ્રિલ ૨૦૧૨ ના રોજ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ હેમંત સેઠી સાથે મેરેજ કર્યા હતા. હેમંત એક બિઝનેશમેન છે. તાજેતરમાં શ્વેતાએ પોતાની પ્રેગ્નન્સી પીરિયડ દરમિયાન મેટરનલ ફોટોશૂટ કરાવ્યું છે. જેના ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોઝમાં તે પોતાની બોડીની સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

નેહા કામરા

Neha Kamra

તાજેતરમાં પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે નેહા કામરા 'ઉતરન' ફેમ ટીવી એક્ટર રોહિત ખુરાનાની વાઈફ. નેહા કામરા પણ બેબી બંપ સાથે જોવા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રોહિત-નેહાનો એક પુત્ર પણ છે.

જેનેલિયા ડિસોઝા

genelia

બોલિવુડ અભિનેત્રી જેનેલિયા ડિસોઝા પણ ઘણી વાર પબ્લિક સમારોહમાં બેબી બંપ સાથે જોવા મળી હતી.

શ્રેયા ઘોષાલ

Shreya Ghoshal

ફેમસ સિંગર શ્રેયા ઘોષાલે લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અને બાળપણના ફ્રેન્ડ શિલાદિત્ય મુખર્જી સાથે મેરેજ કર્યા હતા. એક ઇવેન્ટમાં શ્રેય પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી હતી. ત્યારબાદ સપષ્ટ થયું કે, શ્રેયા પ્રેગનન્ટ છે. આ વર્ષે તેની ડિલીવરી થશે.

રાણી મુખર્જી

Rani Mukerji

બોલિવુડ અભિનેત્રી રાણી મુખર્જી ગયા વર્ષે માતા બની છે. તેના થોડા મહિના પહેલા જ્યારે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે,તે પ્રેગનન્ટ છે કે નહિ તો તે એક શો માં બેબી બંપ દેખાઈ હતી. રાણી મુખર્જી એક પુત્રીની માતા છે.

શિલ્પા શેટ્ટી

Shilpa Shetty

શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે ઘણીવાર બેબી બંપ સાથે જોવા મળી હતી.

કોંકણા સેન

Konkona sen

કોંકણા સેને બેબી બંપની સાથે એક મેગેઝીન માટે ફોટોશૂટ પણ કરાવ્યો હતો.

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પોતાના બેબી બંપ અને પ્રેગ્નન્સીને લઈને ઘણા સમય સુધી ચર્ચામાં રહી હતી. એશ્વર્યા ઘણીવાર પતિ અભિષેકની સાથે બેબી બંપ સાથે જોવા મળી છે.

લારા દત્તા

Lara Dutta

લારા દત્તા પણ ઘણીવાર બેબી બંપની સાથે પબ્લિક સામરોહમાં જોવા મળી હતી.

ટ્વિન્કલ ખન્ના

Twinkle Khanna

ટ્વિન્કલ ખન્ના પણ ક્યારેક-ક્યારેક બેબી બંપની સાથે પાર્ટીમાં જોવા મળી હતી.

The post મીરાથી લઈને એશ્વર્યા સુધી આ એક્ટ્રેસના Baby Bump કેમેરામાં થયા કેદ ! appeared first on Vishva Gujarat.

OMG : ‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસનો ગ્રીસમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર

$
0
0

Natasa Stankovic Bold avatar in Greece  2

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 01

મુંબઇ : ૧૦ ‘ડીજે વાલે બાબુ મેરા ગાના બજા દે’ ગીતથી પોપ્યુલર થયેલી નતાશા સ્તાનકોવિક એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. ચર્ચામાં આવાનું સાચું કારણ તેમની ખુબ જ બોલ્ડ અને હોટ ફોટોસ છે.

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 1

તમને જણાવી દઈએ કે, નતાશા બિકીનીના બોલ્ડ અવતાર જોવા મળ્યો છે, જેણે જોઇને બધા આશ્ચાર્યચકિત છે. પોતાની આ બોલ્ડ ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે અત્યારના દિવસોમાં ગ્રીસમાં એક ફેમેલી વેડિંગના માટે ગઈ છે. તકનો ફાયદો ઉઠાવનાર નતાશા બીચ થોડોક સમય વિતાવી રહી છે.

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 2

ઉલ્લેખનીય છે કે, નતાશા સ્તાનકોવિક એક સર્બિયન મોડલ છે થોડાક સમય પહેલા નતાશા સ્તાનકોવિકનું નામ ‘યે હૈ મોહબ્બતે’ ના સ્ટાર Aly Goni ના સાથે જોડાયેલું હતું. Aly Goni આ સિરિયલમાં રોમીના નામથી ઓળખાય છે. જુઓ આગળ વધુ ફોટોસ...

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 3

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 4

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 5

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 6

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 7

‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસ

Natasa Stankovic Bold avatar in Greece 8

The post OMG : ‘ડીજે વાલે બાબુ’ ગીતની એક્ટ્રેસનો ગ્રીસમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

માલદીવમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે ટીવી એક્ટ્રેસ Anita Hassanandani

$
0
0

anita

અનિતા હસનંદાની

anita1

સિરીયલ 'યે હે મોહબ્બતે' ની શગુન એટલે કે, અનિતા હસનંદાની તાજેતરમાં માલદીવમાં પોતાના પતિ રોહિત રેડ્ડીની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. આ સુંદર કપલે વેકેશન એન્જોયના પોતાના હસીન પલોને ફોટા શેરિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે

અનિતા હસનંદાની

anita2

એક્ટ્રેસ અનીતા પોતાના પતિ રોહિત રેડ્ડીની સાથે હોટ બિકનીમાં નજર આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટાને શેર કરતા અનિતાએ તેના કેપ્શનમાં લખ્યું કે, માલદીવમાં હોઉ અને બિકની ના પહેરું.... આવું કેવી રીતે થઈ શકે? બીજી તરફ, તેના પતિ પણ સિક્સ પેક એબ્સમાં જબરદસ્ત નજર આવી રહ્યા છે. બંને પતિ-પત્નીએ રોમેન્ટિક પલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અનિતા હસનંદાની

Anita1

ઉલ્લેખનીય છે કે, ટીવી શો 'યે હે મોહબ્બતે' માં શગુનનો રોલ પ્લે કરી રહેલી અનિતા હસનંદાની માતા બનવાની છે. તાજેતરમાં આ ન્યૂઝની ખૂબ ચર્ચા થઈ રહી હતી, પરંતુ પોતાની પ્રેગ્નન્સીની ખબર પર અનિતાએ ચુપ્પી તોડી દીધી છે.

અનિતા હસનંદાની

Anita2
અનિતાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ રોહિત શેટ્ટીની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, મને ઘણી ન્યૂઝ ચેનલ અને અખબાર તરફથી આ ન્યૂઝ સાંભળવા મળી રહ્યા છે કે, ગુડ ન્યૂઝ છે? હાં ગુડ ન્યૂઝ છે. હું પિત્ઝા, ચોકલેટ અને આઈસ્ક્રીમ વધારે ખાઈ રહી છુ. હું મારા પતિને વધારે પ્રેમ કરું છુ અને આ કારણે મારો ચહેરો ગ્લો કરી રહ્યો છે. હું તમને લોકોને પ્રોમિસ કરું છુ કે, જ્યારે હું પ્રેગ્નન્ટ થઈશ ત્યારે પૂરા ગર્વની સાથે આ વાતની માહિતી આપીશ.

અનિતા હસનંદાની

Anita3

તો અનિતાએ તો આ વિષે સ્પષ્ટતા કરી લીધી છે કે, અત્યારે કોઈ ગુડ ન્યૂઝ નથી અને અત્યારે તેનો કોઈ ઈરાદો પણ નથી. તમને જણાવી દઈએ કે, અનિતાએ વર્ષ ૨૦૧૩માં બિઝનેશમેન રોહિત શેટ્ટી સાથે મેરેજ કર્યા હતા.બંનેની જોડી વધારે સુંદર લાગી રહી છે. એટલું જ નહિ તેમની વચ્ચે પ્રેમ પણ જોવા મળે છે.

અનિતા હસનંદાની

Anita4

અનિતાએ કાવ્યાંજલિ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કસમ સે, યે હે મોહબ્બતે જેવી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે. સીરીયલ્સ સિવાય અનિતાએ બંધન, તાલ, કુછ તો હે, યે દિલ, ક્રિષ્ના કોટેજ, રાગિની એમએમએસ ૨ અને હીરો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

અનિતા હસનંદાની

Anita5

અનિતા હસનંદાની

Anita6

અનિતા હસનંદાની

Anita7

The post માલદીવમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે ટીવી એક્ટ્રેસ Anita Hassanandani appeared first on Vishva Gujarat.

Good News : ચિંકારા કેસમાં હાઈકોર્ટે Salman Khan ને કર્યો નિર્દોષ જાહેર

$
0
0

Salman Khan

સલમાન ખાનના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. કાળિયાર શિકાર કેસ મામલે આજે રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો છે. સેશન્સ કોર્ટે સલમાન ખાનને સજા કરી હતી. સલમાન ખાને સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તેઓ નિર્દોષ જાહેર થયા છે. હવે સલમાન ખાન જેલ જશે નહિ. નિચલી અદાલતે સલમાન ખાનને શિકારના બે અલગ-અલગ કેસમાં ક્રમશઃ એક વર્ષ અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે કેસ પર મે મહિના અંતિમ સપ્તાહમાં સુનવણી પૂર્ણ કરી લીધી હતી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ગેરકાનૂની શિકારના બે અલગ-અલગ કેસમાં સલમાન ખાન સિવાય સાત અન્ય ફાર્મ્સમાં ૨૮ સપ્ટેમ્બર, ૧૯૯૮ ના રોજ અહીં ગેરકાનૂની શિકાર કરવામાં આવ્યો હતો. સલમાન તે સમયે જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હે' નું શૂટિંગ કરી રહ્યા હતા. સલમાન ખાન આ કેસમાં પહેલા પણ જોધપુર જેલ જઈ ચૂક્યા છે. આજે કોર્ટમાં સલમાન ખાન હાજર હતા નહિ. આ કેસ પર સુનવણી માટે આજે સલમાનની બહેન અલવીરા જોધપુર હાઈકોર્ટ પહોચી હતી.

શુ હતો કેસ ?

તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા. ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

સલમાન ખાન પર કુલ કેટલા કેસ :
- મુંબઈનો હિટ એન્ડ રન કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
- ભવાદ હરણ શિકાર કેસમાં આજે નિર્દોષ જાહેર થયા, તેમાં એક વર્ષની સજા સંભળાવામાં આવી હતી.
- ધોડા ફાર્મમાં શિકાર કેસમાં આજે નિર્દોષ જાહેર થયા, બે હરણના શિકારમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.

The post Good News : ચિંકારા કેસમાં હાઈકોર્ટે Salman Khan ને કર્યો નિર્દોષ જાહેર appeared first on Vishva Gujarat.

ખાન ફેમિલીની સાથે Salman ની ગર્લફ્રેન્ડે સેલિબ્રેટ કર્યો બર્થડે!

$
0
0

iulia2

લૂલિયા વંતુર

iulia1

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરનો ૨૪ જુલાઈએ બર્થડે હતો. સલમાને લૂલિયા માટે ખાસ બર્થ ડે પાર્ટી રાખી હતી. પાર્ટીમાં નજીકના ફ્રેન્ડ અને સલમાનના પરિવારના કેટલાક સભ્ય સામેલ હતા. સલમાન ખાનની ક્લોઝ ફ્રેન્ડ પ્રીતિ ઝીંટા પણ બર્થ ડે પાર્ટીમાં આવી હતી.

પ્રીતિએ લૂલિયાના બર્થ ડેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તો લૂલિયા કેમ પાછળ રહે. લૂલિયાએ તેના ફોટા શેર કરતા લખ્યું કે, 'હું તેને વધારે પસંદ કરું છુ. અદ્દભુત એનર્જી, સૌથી સુંદર મુસ્કુરાહટ, તે દરેકને ખાસ અનુભવ કરાવે છે. આભાર પ્રીતિ ઝીંટા, યુ આર ધ બેસ્ટ.'

લૂલિયા વંતુર

iulia2

સલમાનની બહેન અર્પિતાએ પણ ઇન્સ્ટાગ્રામ પર લૂલિયાની બર્થ ડે ના ફોટા શેર કર્યા છે.
સલમાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન ઈચ્છે છે કે, તેમનો મોટો પુત્ર આ વર્ષે મેરેજ કરી લે. સલમાન પણ પોતાના માતા-પિતાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે ઘણા ગંભીર છે.

સલમાન ખાન રોમાનિયન ટીવી એન્કર લૂલિયા વંતુર સાથે પોતાના રિલેશનશિપની હકીકત વિષે ભલે ચૂપ હોય પરંતુ તેમના મેરેજની ચર્ચા ઘણી થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે પ્રીતિ ઝીંટાના વેડિંગ રીસેપ્શનમાં સલમાનનું લૂલિયા સાથે આવું તે આ ચર્ચાને વધારે ફેલાવી રહી છે.

લૂલિયા વંતુર

iulia3

પ્રીતિ ઝીંટાના વેડિંગ રિસેપ્શનમાં સલમાન અને લૂલિયાના ફોટા જેવા વાયરલ થયા, ત્યારથી સલમાનના નજીકના સંબંધીઓ અને ફેન્સે તેમને શુભેચ્છાના મેસેજ મોકલવાનું શરુ કરી દીધું હતું. સલમાન ખાનનું ઘર ફૂલના ગુલદસ્તા અને ગિફ્ટથી ભરાઈ ગયું હતું. આ બધું જોઈ બજરંગી ભાઈજાન પરેશાન થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે.

લૂલિયા વંતુર

iulia4

આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

લૂલિયા વંતુર

iulia5

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતા સલમાને મદદ કરતી નજર આવી હતી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે. સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, લૂલિયા સલમાન ખાનની
ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

The post ખાન ફેમિલીની સાથે Salman ની ગર્લફ્રેન્ડે સેલિબ્રેટ કર્યો બર્થડે! appeared first on Vishva Gujarat.

Teaser : દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની ‘Jab We Met’સ્ટોરી

$
0
0

Divyanka Tripathi

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka Tripathi1

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા આ મહિનાની ૮ તારીખે લગ્ન ગ્રંથી થી જોડાયા હતા. દિવ્યાંકા અને વિવેક ટૂંક સમયમાં પોતાની વેડિંગ ફિલ્મ રિલીઝ કરવાના છે. તેમના વેડિંગનું ટીઝર સોશિયલ સાઈટ્સ પર આવી ચૂક્યું છે.

https://youtu.be/KoqnJCvm41g

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka9

આ વેડિંગ ટીઝર જોયા પછી તમારી ઉત્સુકતા વધી જશે. કારણકે આ ટીઝર તમને ખૂબ પસંદ આવશે. આ ટીઝરમાં દિવ્યાંકા અને વિવેક પોતાની મુલાકાતની સ્ટોરી સંભળાવી રહ્યા છે.

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka10

દિવ્યાંકા જણાવી રહી છે કે, તેઓ ફર્સ્ટ ટાઈમ એક પાર્ટીમાં મળ્યા હતા, જ્યાં વિવેક તેની સાથે ડાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેની સાથે તેણે જણાવ્યું કે, તે સમયે તેને વિવેક સાથે ડાન્સ કરતા ઘણી શરમ આવતી હતી. વારંવાર શરમના કારણે તે આમતેમ જતી હતી. જો કે, તેમના વેડિંગની આ પૂર્ણ ફિલ્મ ૨૯ જુલાઈએ રિલીઝ થશે.

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka11

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી જોડાયા છે. બંને ભોપાલમાં તેમણે લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka12

ભોપાલમાં દિવ્યાંકાની હલ્દીની રસમ કરવામાં આવી હતી. તે દરમિયાન તે પીળા લેંઘામાં સુંદર લાગી રહી હતી. હલ્દીની રસમમાં દિવ્યાંકાની ફેમીલીના સભ્ય અને તેના કેટલાક ફ્રેન્ડ્સ હાજર હતા અને તેમણે આ ફંક્શન ખૂબ એન્જોય કર્યું હતું. હલ્દી પછી મહેંદીની રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકાએ પોતાના હાથમાં વિવેકના ચહેરાની ફોટાવાળી મહેંદી મૂકાવી હતી.

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka20

લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka21

મેરેજની પહેલા દિવ્યાંકા ત્રિપાઠીએ એક પ્રી-બ્રાઈડલ શૂટ કરાવ્યું હતું. આ શૂટમાં દિવ્યાંકા દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. આ ફોટોશૂટના કેટલાક ફોટા દિવ્યાંકાએ ફેસબુક પર શેર કર્યા હતા. સિલ્વર કલર આઉટફીટની સાથે ગોલ્ડન કલરની જ્વેલરી પહેરી અને હાથમાં વાઈટ ફ્લાવર્સ લીધેલ દિવ્યાંકા વધારે સુંદર લાગી રહી હતી.

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka22

દિવ્યંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આગળ જુઓ વધુ ફોટા....

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka23

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka24

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka25

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka26

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka27

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka28

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka29

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka30

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka31

દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની 'Jab We Met' સ્ટોરી

Divyanka32

(source : The Wedding Story)

The post Teaser : દિવ્યાંકા અને વિવેક સંભળાવશે પોતાની ‘Jab We Met’ સ્ટોરી appeared first on Vishva Gujarat.

Oh no! કોન્ટ્રોવર્સી ક્વીન ‘Kangana’આ શું બોલી ગઈ મેરેજ વિષે…..

$
0
0

kangna

કંગના રનૌત

kangana1

અભિનેત્રી કંગના રનૌતે મજાકિયા અંદાજમાં કહ્યું કે, તેના એક કરતા વધારે મેરેજ થઈ શકે છે. બોલિવુડમાં પ્રવેશ કર્યા પછી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેનાર ૨૯ વર્ષીય કંગના રાનૌતનું માનવું છે કે, જો કોઈ વસ્તુ કામ કરતી નથી તો ફરીથી મેરેજ કરવામાં કંઈ ખોટું નથી. કંગનાએ એક નિવેદનમાં કહ્યું કે, તેને એકથી વધુ વાર મેરેજ કરવામાં કોઈ મુશ્કેલી નથી.

કંગના રનૌત

kangana2

ઇન્ડિયા કોચર ફેશન બીકમાં પોતાના ડિઝાઈનર ફ્રેન્ડ માનવ ગંગવાની માટે શો સ્ટોપર બનેલ કંગનાએ મીડિયા સાથે વાત કરતા દરમિયાન કહ્યું કે, માનવ અને હું મારા મેરેજની વાત કરી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે, મારા ફર્સ્ટ મેરેજમાં ચોક્કસ તેમનો ડિઝાઈન કરેલ ડ્રેસ પહેરીશ. જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે, શું તમને વિશ્વાસ છે કે, તમારા એક કરતા વધારે મેરેજ થશે, ત્યારે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, કેમ નહિ? જો એક થઈ શકે તો એક કરતા વધુ વાર પણ મેરેજ થઈ શકે છે.

કંગના રનૌત

kangana3

The post Oh no! કોન્ટ્રોવર્સી ક્વીન ‘Kangana’ આ શું બોલી ગઈ મેરેજ વિષે….. appeared first on Vishva Gujarat.


અરે વાહ! ૭ વર્ષ પછી ફરીથી ધમાલ મચાવશે પ્રભુદેવા અને Salman ની જોડી

$
0
0

Salman Khan and Prabhu Dheva to reunite after seven years

એક્ટર, ડિરેક્ટર, કોરિયોગ્રાફર પ્રભુ દેવાએ વર્ષ ૨૦૦૯માં સલમાનની સાથે એક્શન ફિલ્મ 'વોન્ટેડ' બનાવી હતી, જેણે બોક્સ ઓફિસ પર સારો બિઝનેશ કર્યો હતો. હવે સાત વર્ષ પછી એકવાર ફરીથી આ બંનેની જોડી એક નવા ફિલ્મ સાથે ધમાલ મચાવવા તૈયાર છે. વોન્ટેડ પછી બંને એકબીજા સાથે ક્યારેય કામ કર્યું નથી પરંતુ હવે પ્રભુદેવાને તેમના પ્રમાણે, એક એવી સ્ક્રિપ્ટ મળી ગઈ જેના પર તેઓ સલમાનની સાથે કામ કરવા માંગે છે.

પ્રભુદેવાએ જણાવ્યું કે, વોન્ટેડ મારી કારકિર્દીની મહત્વપૂર્ણ ફિલ્મ છે. આ ફિલ્મથી મેં ડિરેક્ટરના રૂપમાં બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું અને સલમાન સરની કારકિર્દીની પણ આ મોટી ફિલ્મ હતી. અમારે બસ આ વાત પર ધ્યાન આપવાનું છે કે, અમારી આવનારી ફિલ્મ પહેલા કરતા વધારે રોમાંચક અને શ્રેષ્ઠ હોય. તમને જણાવી દઈએ કે, અત્યારે સલમાન કબીર ખાનની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં વ્યસ્ત છે. આ ફિલ્મ આગામી વર્ષે ઈદના દિવસે રિલીઝ થશે.

The post અરે વાહ! ૭ વર્ષ પછી ફરીથી ધમાલ મચાવશે પ્રભુદેવા અને Salman ની જોડી appeared first on Vishva Gujarat.

અર્પિતાના પુત્ર આહિલની સાથે Salman નો આ ક્યુટ ફોટો થયો વાયરલ

$
0
0

salman

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan1

બોલિવુડ અભિનેતા સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના ભાણીયા આહિલનો તાજેતરમાં એક ક્યુટ ફોટો સામે આવ્યો છે. અત્યાર સુધીનો આ સૌથી ક્યુટ ફોટો છે. જેમાં બંને વધારે સુંદર નજર આવી રહ્યા છે.

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan2

પ્રાપ્ત માહિતી મુજબ, અર્પિતાએ અગાઉ પણ ટ્વીટર પર પોતાના સુપરસ્ટાર ભાઈ અને પુત્ર આહિલનો એક ફોટો શેર કર્યો હતો. સલમાન પણ ટ્વીટર પર આહિલનો ફોટો શેર કરી ચૂકયા છે.

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan3

ઉલ્લેખનીય છે કે, અર્પિતા ખાન અને આયુષ શર્માના મેરેજ નવેમ્બર ૨૦૧૪માં થયા હતા. અર્પિતા અને આયુષ બંને આ વર્ષે ૩૦ માર્ચે માતા-પિતા બની ગયા હતા. આહિલના જન્મ લેવાના કારણે ખાન પરિવારની અંદર સ્ટાર્સની ઘણી ચહેલ-પહેલ હતી.

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan4

આહિલના જન્મ સમયે જ્યારે અર્પિતા હોસ્પિટલમાં દાખલ હતી તો સલમાન ખાન પણ પોતાની બહેન અને ભત્રીજાને જોવા પહોચ્યા હતા.

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan5

જણાવી દઈએ કે, અર્પિતા ખાનની ડીલીવરી ૩૦ માર્ચે થઇ હતી. સલમાન ખાન, સલીમ ખાન અને શર્મા પરિવારના ઘણા મેમ્બર્સ અર્પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan6

અર્પિતાના જીજાજી અતુલ અગ્નિહોત્રીએઅ અર્પિતાના મમ્મી બનવાની જાણકારી ટ્વીટર પર આપી હતી. આ સિવાય, અર્પિતાના પતિ આયુષ શર્માએ પણ ઇનસ્ટાગ્રામ મારફતે તેમના ફેંસને આ ગુડન્યુઝ જણાવી હતી અને લખ્યું હતું કે, ‘અમારો પ્રિન્સ આવી ગયો.’ આગળ જુઓ વધુ ફોટા.....

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan7

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan8

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan9

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan10

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

Salman Khan11

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

aarpita khan

The post અર્પિતાના પુત્ર આહિલની સાથે Salman નો આ ક્યુટ ફોટો થયો વાયરલ appeared first on Vishva Gujarat.

35 Underrated Movies જે પરિવાર સાથે ન જોઈ શકાય

$
0
0

35 Underrated Movies that are not to watch with family

American Beauty

American Beauty

American Pie series

American Pie series

American Pie series

American Psycho

AntiChrist

AntiChrist

B A Pass

B A Pass

Borat

Borat

Bruno

Bruno

Don Jon

Don Jon

Ek Chhoti Si Love Story

Ek Chhoti Si Love Story

Election

Election

EuroTrip

EuroTrip

Fifty shades of Grey

Fifty shades of Grey

Fight Club

Fight Club

Gangs of Wasseypur

Gangs of Wasseypur

Gone Girl

Gone Girl

Harold & Kumar Series

Harold & Kumar Series

Hate Story 2

Hate Story 2

Hostel

Hostel

Irreversible

Irreversible

Kaante

Kaante

Kya Super Kool Hai Hum

Kya Super Kool Hai Hum

Love, Sex Aur Dhokha

Love Sex Aur Dhokha

Magic Mike

Magic Mike

Grand Masti

Grand Masti

Neighbours

Neighbours

Oldboy-Zinda

Oldboy-Zinda

Requiem for a Dream

Requiem for a Dream

Saw

Saw

Shame

Shame

Ted

Ted

Teeth

Teeth

The Dictator

The Dictator

The Girl with the Dragon Tattoo

The Girl with the Dragon Tattoo

Titanic

Titanic

Wolf of Wall Street

Wolf of Wall Street

The post 35 Underrated Movies જે પરિવાર સાથે ન જોઈ શકાય appeared first on Vishva Gujarat.

એવી ૬ TV Actresses જેમનું રીયલ લાઈફમાં થયું છે શોષણ !

$
0
0

TV actresses who were abused in real life

TV actresses who were abused in real life

Shweta Tiwari..

આમાં તો કોઈ બેમત નથી કે મોટા અને નાના પરદાનું જીવન કાંટાઓથી ભરેલું છે. જેટલા ખુશ આપણા ફેવરેટ સ્ટાર્સ પરદા પર દેખાઈ રહ્યા છે તેટલા જ દુઃખી તેઓ રીયલ લાઈફમાં હોય છે, અને કેમ ના હોય? આખરે તો તેઓ પણ મારી અને તમારા જેવા જ માણસ છે. અને કડવું સત્ય તો એ પણ છે કે સામાન્ય લોકોની જેમ જ તેમનામાંથી ઘણા સ્ટાર્સનું ક્યારેકને ક્યારેક અજાણ્યાઓ દ્વારા શોષણ કરવામાં આવ્યું છે.

શ્વેતા તિવારી :
'કસોટી જિંદગી કી' ની એક્ટ્રેસે જે રીતે પોતાની પાસ્ટ લાઈફને ભૂલીને પોતાની પુત્રી સાથે આગળની જિંદગી જીવવાનો રસ્તો નક્કી કર્યો તે ખરેખર પ્રશંશાને પાત્ર છે. તેમના પતિ રાજા ચૌધરી પર આરોપ હતો કે તે શ્વેતાને માનસિક અને શારીરિક રૂપે પ્રતાડિત કરતા હતા. તેમને ઘસડીને દીવાલ સાથે અથડાવતા પણ હતા. આ જાણીને તમારી આત્મા કંપી ઉઠશે કે રાજા સળગતી સિગરેટના ડામ પણ શ્વેતાના હાથે આપતો હતો. આજે શ્વેતાએ બીજા લગ્ન કરીને પોતાનું સુખી જીવન વિતાવી રહી છે.

TV actresses who were abused in real life

mona singh

મોના સિંહ :
મુંબઈમાં એક પ્લેના પૂર્ણ થયા બાદ એક અજાણ્યા વ્યક્તિએ મોનાને સેલ્ફી પડાવવાની વિનંતી કરી હતી. જેનો મોનાએ અસ્વીકાર કર્યો કારણ કે તે અજાણ્યા લોકો સાથે ફોટા નથી પડાવતી. પરંતુ, આ વાત તે અજાણ્યા વ્યક્તિને પસંદ નહતી આવી અને પાર્કિંગ એરિયામાં તેણે મોનાની ગાડીની આગળ પોતાની ગાડી ઉભી કરી દીધી અને રસ્તો બ્લોક કરી દીધો હતો. ઘભરાયેલી મોનાએ તેની વાત માનવી પડી. આ ઘટનાને વિચારી આજે પણ મોના સહેમી ઉઠે છે.

TV actresses who were abused in real life

soni singh

સોની સિંહ :
'બિગબોસ ૮' થી ચર્ચામાં આવનારી સોની પર ખુલ્લેઆમ મુંબઈનાં રસ્તા પર તેમના બોયફ્રેન્ડે હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકોનું કહેવું હતું કે, સોનીના એક્સ બોયફ્રેન્ડ તેમને અચાનક જ પોતાની કારની અંદર ખેંચી ક્યાંક લઇ ગયા જ્યાંથી થપ્પડોનો સ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો. સોનીના મિત્રોએ વચ્ચે બચાવ કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ, તે સમયે સોનીએ તેના મિત્રોને આ બધાથી દૂર રહેવા કહ્યું હતું.

TV actresses who were abused in real life

mona vasu

મોના વાસુ :
'મિલી' એક્ટ્રેસ પણ હેરસમેંટનો શિકાર થઇ ચૂકી છે પરંતુ, તે ચુપ બેસનારામાંથી નથી. ખબરોની માનીએ તો, મોનાને એક વ્યક્તિએ ખોટી રીતે સ્પષ્ટ કર્યો હતો અને પછી તે એવી રીતે આગળ જતો રહ્યો જાણે કઈ થયું જ નથી. મોનાએ તે વ્યક્તિનો પીછો કર્યો અને બધાની વચ્ચે તેની પીટાઈ કરી અને અંતે તેને પોલીસ સ્ટેશન પણ લઇ ગઈ હતી.

TV actresses who were abused in real life

paridhi sharma

પરિધિ શર્મા :
ખબરોની માનીએ તો, નિર્દેશક સંતરામ શર્માએ ટીવી સીરીયલ 'જોધા અકબર' ની મુખ્ય એક્ટ્રેસ પરિધિ શર્માને માનસિક રૂપે ખુબ જ હેરાન કરી હતી. જે કારણે તેણે સીરીયલ છોડી દીધી હતી. પરિધિનું કહેવું હતું કે, તેમને દિવસમાં ૧૮ કલાક પણ કામ કરવામાં કોઈ પરેશાની નહતી પરંતુ, સંતરામ માનસિક અને આર્થિક રૂપે તેનું શોષણ કરવા લાગ્યો હતો. સંતરામના આ વ્યવહારથી ઘણા મેમ્બર્સે શો છોડી દીધો હતો.

TV actresses who were abused in real life

Divyanka Tripathi

દિવ્યંકા ત્રિપાઠી :
'યે હૈ મહોબ્બતે' એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠીની સાથે પણ ગેરવર્તનનો મામલો સામે આવ્યો હતો. કહેવાઈ રહ્યું છે કે, શોના સેટ્સ પર જ એક વ્યક્તિ દારૂ પીને અચાનક આવી ગયો હતો અને દિવ્યંકાને ખરી-ખોટી સંભળાવવા લાગ્યો હતો. તેણે ઘણી અભદ્ર વાતોનો પણ ઉપયોગ કર્યો હતો.

 

 

 

 

 

 

 

 

The post એવી ૬ TV Actresses જેમનું રીયલ લાઈફમાં થયું છે શોષણ ! appeared first on Vishva Gujarat.

Kareena Kapoor એક પાર્ટીમાં બેબી બંપ સાથે થઈ સ્પોટ!

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

કરીના કપૂર અત્યારે પોતાના પ્રેગનન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. તે પ્રોડ્યુસર સંજય કપૂરના ઘરની બહાર જોવા મળી હતી. બ્લેક આઉટફિટમાં કરીના, સંજયની પાર્ટી અટેન્ડ કરવા પહોચી હતી. પોતાની પ્રેગનન્સી પર મીડિયાના અટેંશનથી કરીના કપૂર પરેશાન છે.

કરીના કપૂર

kareena2

થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે મીડિયા પર ખૂબ ભડાશ નીકાળી હતી. કરીના ગુસ્સામાં બોલી હતી કે, હું પ્રેગ્નન્ટ છુ, મરી નથી. અને કઈ વાતની મેટરનીટી લીવ? બાળક પેદા કરવું ધરતી પર સામાન્ય વાત છે. મીડિયાએ આ વાતને મોટી બનાવી દીધી છે. મને આવી રીતે અલગ બતાવવાનું બંધ કરો. જેને મારાથી પ્રોબ્લેમ છે, તે મારી સાથે કામ કરે નહિ. મારું કામ હંમેશાની જેમ ચાલતું રહેશે.

કરીના કપૂર

kareena3

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. કરીનાના પતિ સૈફે આ વાત મીડિયાને જણાવી હતી. છેલ્લા કેટલાક સમયથી કરીના કપૂરના પ્રેગ્નન્સીના ન્યૂઝ ચર્ચામાં હતા. પરંતુ તાજેતરમાં જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

કરીના કપૂર

kareena4

ભલે કરીના તેનો જવાબ આપવાથી બચતી નજર આવી રહી હોય પરંતુ હવે ખુદ તેના પતિ સૈફ અલી ખાને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. જી હાં, તાજેતરમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena5

કરીના કપૂરની પ્રેગનન્સીને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સૈફ અને કરીના લંડનમાં વેકેશન માટે નહિ પરંતુ કરીનાની પ્રેગનન્સીના કારણે રિલેક્સ થવા માટે લંડન પહોચ્યા હતા. એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે.

કરીના કપૂર

kareena6

ઉલ્લેખનીય છે કે, કરીના એક પુત્રને જન્મ આપશે. જો કે, ભારતમાં ગર્ભમાં ઉછેરતા ભ્રૂણના લિંગની તપાસ કરવી ગેરકાયદેસર છે, પરંતુ વિદેશમાં એવું નથી. આ ખબર આ કપલને યુકેમાં હતા ત્યારે પડી હતી. ચર્ચા છે કે, જ્યારે સૈફ અને કરીના લંડન ગયા હતા ત્યારે ડોક્ટર્સે જણાવ્યું હતું કે, તેઓ પુત્રના માતા-પિતા બનશે. તેની પહેલા લંડન હોલિડે દરમિયાન કરીનાએ મેડિકલ ચેકઅપ કરાવ્યું હોવાની ખબર સામે આવી હતી.

કરીના કપૂર

kareena7

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. આગળ જુઓ વધુ ફોટા......

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

કરીના કપૂર

kareena11

The post Kareena Kapoor એક પાર્ટીમાં બેબી બંપ સાથે થઈ સ્પોટ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images