Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 40 | 41 | (Page 42) | 43 | 44 | .... | 200 | newer

    0 0

    Today Bollywood Actress Mugdha Godse Birthday

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 1
    આજે બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસેનો જન્મદિવસ છે. આજે મુગ્ધા ગોડસે ૨૯ વર્ષની થઈ ગઈ છે. મોડલમાંથી બનેલી અભિનેત્રી મુગ્ધા ગોડસેએ જણાવ્યું છે કે, તે અભિનેત્રીની ભૂમિકા નિભાવાના બદલે નકારાત્મક રોલ કરવામાં વધારે વિશ્વાસ રાખે છે.

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 2

    મુગ્ધા ગોડસેએ જણાવ્યું હતું કે, તે નકારાત્મક ભૂમિકા કરવા માટે વધારે ઉત્સુક છે. મુગ્ધા ગોડસેએ જણાવ્યું છે કે, તે મધુર ભંડારકરની ફેશન ફિલ્મમાં જે પ્રકારની ભૂમિકા નિભાવી ચુકી છે તેવી ભૂમિકા કરવા હજુ ઈચ્છુક છે. દરેક રોલની સાથે અભિનેત્રીઓની ઈમેજ બદલાતી રહે છે. ગ્લેમરસ રોલના વિશે પુછવામાં આવ્યું તો મુગ્ધા ગોડસેએ જણાવ્યું કે, તે આ પ્રકારના રોલને લઈને પણ નકારાત્મક વિચારધારા ધરાવતી નથી.

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 3

    મુગ્ધાા ગોડસેએ બિનગ્લેમરસ રોલ પણ કરી ચુકી છે. તેણે આશા વ્યક્ત કરી હતી કે, તાજેતરના સમયમાં મુગ્ધા ગોડસેએ પાસે કોઈ મોટી ફિલ્મો આવી રહી નથી. બોલીવુડમાં તે અત્યાર સુધી નિષ્ફળ રહી છે. પોતાની ઈમેજ સુધારવાના તે પ્રયત્ન કરતી રહી છે.

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 4

    મુગ્ધા ગોડસેએ જ્યાવરે બોલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યાારે ઘણી આશા જગાવી હતી. તેની પ્રથમ ફિલ્મ વર્ષ ૨૦૦૦૮મા ફેશન હતી.

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 5

    જેમા તેની સાથે પ્રિયંકા ચોપડા જોવા મળી હતી અને કંગના રાણાવત પણ તેની સાથે હતી. આ ફિલ્મ માં તે શાનદાર ભૂમિકામાં જોવા મળી હતી. અમુક એવોર્ડ પણ જીતી ચુકી હતી. વર્ષ ૨૦૦૯માં તે બે ફિલ્મો ઓલ ધ બેસ્ટ, જેલમાં જોવા મળી હતી. તેના પછી બોબી દેઓલની સાથે એક ફિલ્મમાં જોવા મળી હતી.

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 6

    મુગ્ધા ગોડસે ઇમેજને લઇને વધારે ચિંતા રાખતી નથી. મુગ્ધા ગોડસેને બોલિવુડમાં લાંબો સમય થઇ ગયો હોવા છતાં હજુ પણ તે સંધર્ષ કરી રહી છે. પરંતુ તે આશાસ્પદ બનેલી છે અને મોટી ફિલ્મસની રાહ જોઇ રહી છે.

    જુઓ આગળ વધુ ફોટોસ.....

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 7

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 8

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 9

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 10

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 11

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 12

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 13

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 14

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 15

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 16

    બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસે

    Today Bollywood Actress Mugdha Godse Birthday 17

    The post આજે બોલીવુડ અભિનેત્રી મુગ્ધા ગોડસેનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


    0 0

    prisma

    આલિયા ભટ્ટ

    Alia Bhatt

    ડબસ્મેશ અને સ્નેપચેટ પછી આજકાલ પ્રિઝમા નામની મોબાઈલ એપની ચર્ચા દરેક બાજુ છે. બોલિવુડ અને ટેલીવુડના સ્ટાર્સ પણ આ એપના દિવાના છે.

    અનુષ્કા શર્મા

    Anushka Sharma

    આ સ્ટાર્સ પ્રિઝમા એપથી પોતાનો ફોટો બનાવી તેને ફોટો શેરિંગ સાઈટ પર શેર છે. પોતાની પેન્ટિંગ જેવી ઈફેક્ટ માટે પ્રસિદ્ધ આ ફોટો એડીટીંગ એપ્લિકેશન પહેલા માત્ર એપલ iOS યૂઝર્સ માટે ઉપલબ્ધ હતી પણ હવે તેને ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

    અર્જુન કપૂર

    Arjun Kapoor

    પ્રિઝમા બાકી બધી એડીટીંગ એપથી તેટલા માટે અલગ છે કારણ કે, આ સાધારણ ફિલ્ટરનો ઉપયોગ નથી કરતુ પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ એલ્ગોરીધમમી મદદથી ફોટોઝને એડિટ કરે છે. ફોટો પડ્યાની થોડી મિનીટ બાદ આ એપ તમારો ફોટો ખૂબ જ સુંદર પેન્ટિંગની જેમ એડિટ કરી આપશે. ત્યાર પછી ફોટો ઓઈલ પેન્ટિંગ જેવો દેખાય છે.

    જેકલીન ફર્નાન્ડીઝ

    Jacqueline Fernandez

    પ્રિઝમા એપમાં અંદાજીત ૩૬ ઈફેક્ટ છે અને તેમાં ફોટોને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સથી એડિટ કરવામાં આવે છે. આજે અમે તમને બતાવીશું બોલિવુડ અને ટેલીવુડ સ્ટાર્સના પ્રિઝમા ઈફેક્ટના કેટલાક ફોટા.....

    શાહિદ કપૂર

    Shahid Kapoor

    સોનાક્ષી સિન્હા

    Sonakshi Sinha

    વરુણ ધવન

    Varun Dhawan

    વિરાટ કોહલી

    Virat Kohli

    સિધ્ધાર્થ મલ્હોત્રા

    Sidharth Malhotra

    અમિતાભ બચ્ચન

    Amitabh Bachchan

    અનિતા હસનંદાની

    anita

    શ્રુતિ શેઠ

    shruti

    વિવેક દહિયા

    vivek

    કરણ પટેલ

    karan

    અંકિતા ભાર્ગવા

    ankita

    અંકિતા લોખંડે

    ankita lokhande

    મૌની રોય

    mouni

    કરિશ્મા તન્ના

    karishma

    મનીષ પોલ

    manish

     

    The post બોલિવુડથી લઈને ટેલીવુડના સ્ટાર્સ પર ચડ્યો ‘Prisma’ નો ફિવર! appeared first on Vishva Gujarat.


    0 0

    main

    અમિતાભ બચ્ચન

    amitabh

    એક પાકિસ્તાની સંસ્થાએ કાશ્મીર મુદ્દે ગ્રાફિક ઓનલાઇન ઝુંબેશ શરૂ કરી છે.  ભારતીય સેલિબ્રિટીઝના વિવાદાસ્પદ ફોટો બનાવી પાકિસ્તાન તેમને આ વિવાદમાં ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

    શાહરૂખ ખાન

    Shahrukh

    હિઝબુલના આતંકવાદી બુરહાન વાણીના એન્કાઉન્ટર બાદ કાશ્મીર મુદ્દે નવાઝ શરીફ સહિત પાકિસ્તાન સરકારના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે જ આ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

    એશ્વર્યા રાય બચ્ચન

    Aishwariya

    આ અભિયાન કાશ્મીરમાં સુરક્ષા બળો દ્ધારા પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનના વધુ પડતા ઉપયોગ પર ધ્યાન દોરવા માટે શરુ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

    આલિયા ભટ્ટ

    Alia

    આ અભિયાનમાં ભારતીય સેલિબ્રિટીઝની તસવીરોને પેલેટ ગનથી શૂટ કરી હોય તેવી ખરાબ બતાવવામાં આવી છે, જેને કાશ્મીર મુદ્દે તેમનું સૂચક મૌન જણાવે છે.

    હૃતિક રોશન

    Hrithik

    આ પ્રચારમાં ક્રિકેટર વિરાટ કોહલી, પીએમ નરેન્દ્ર મોદી, ફેસબુકના વડા માર્ક ઝુકરબર્ગ, ફિલ્મી હસ્તીઓમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કાજલ, આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન, હૃતિક રોશનનો સમાવેશ થાય છે.

    કાજોલ

    Kajol

    આ પ્રચાર 'નેવર ફરગેટ પાકિસ્તાન' નામની સંસ્થા દ્ધારા શરુ કરવામાં આવ્યો છે. આ પ્રચારનો હેતુ શુ છે તે જાણી શકાયું નથી. જો કે, કાશ્મીરના લોકોની વ્યથા સામે એક લોકમતની માંગણી કરવામાં આવી છે. આગળ જુઓ વધુ ફોટા....

    સૈફ અલી ખાન

    Saif

    માર્ક ઝુકરબર્ગ

    mark

    નરેન્દ્ર મોદી

    Modi

    સોનિયા ગાંધી

    Sonia ghandhi

    વિરાટ કોહલી

    virat

    The post OMG ! કાશ્મીર વિવાદમાં આવ્યું Indian celebsનું નામ….. appeared first on Vishva Gujarat.


    0 0

    Bollywood Actress Katrina Kaif Seen Wearing Sindoor

    કેટરિના કેફ

    Katrina Kaif

    બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કેફની માંગમાં તાજેતરમાં સિંદૂર જોવા મળ્યું હતું. તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયાને? પરંતુ આ સત્ય છે. તમે કોઈ પણ પરિણામે પહોચો તે પહેલા અમે તમને જણાવી દઈએ કે, આ સિંદૂર રિયલ નથી. આ સિંદૂર કેટરીનાએ પોતાની ફિલ્મ 'બાર-બાર દેખો' ના સોંગ 'કાલા ચશ્માં' માં લગાવ્યું છે.

    કેટરિના કેફ

    Katrina Kaif1

    તેમાં કેટરીનાની સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા પણ છે. આ સોંગનો ફર્સ્ટ લૂક થોડા દિવસ પહેલા રિલીઝ થયો હતો.કે ટરીના આ પૂરા સોંગમાં સિંદૂર લગાવેલ નજર આવી રહી છે. તેનો અર્થ તે થઈ શકે છે કે, આ ફિલ્મમાં કેટરીના અને સિદ્ધાર્થના મેરેજ થઈ ગયા છે અથવા આ માત્ર કોઈ સોંગનું લૂક પણ હોઈ શકે છે.

    હવે તેનો ખુલાસો તો ફિલ્મ રિલીઝ થયા પછી થશે. ફિલ્મના નિર્માતા રિતેશ સિદ્ધવાણી કરણ જોહર અને ફરહાન અખ્તર છે. જ્યારે કે નિર્દેશક નિત્ય મેહરા છે.

    કેટરિના કેફ

    Katrina Kaif2

    ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની છે જેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલા થી જ જાણ થઈ જાય છે અને પછી તે કેવી રીતે આ પરિસ્થિતિયો માટે પોતાને તૈયાર કરે છે તે તમને ફિલ્મ જોઇને ખબર પડશે. આ ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ સ્કૉટલેંડના ગ્લાસ્ગો, બેંકોક અને દિલ્હીમાં થયુ છે. આ ફિલ્મમાં કેટરીના કેફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં જોવા મળશે.

    The post કોના નામનું સિંદૂર લગાવે છે Katrina Kaif? જાણીને નવાઈ પામી જશો appeared first on Vishva Gujarat.


    0 0

    sunny

    સની લિયોન

    sunny4

    બોલિવુડ અભિનેત્રી સની લિયોન તેના પતિ ડેનિયલ વેબરની સાથે દુબઈમાં હોલિડે એન્જોય કરી રહી છે. દુબઈમાં સનીના તેના પતિ સાથે મસ્તી કરતા ફોટા ટ્વીટર પર શેર કરવામાં આવ્યા છે. તે દરમિયાન બંને ફ્રેન્ડ પણ તેમની સાથે નજર આવ્યા છે. સની ઘણી વાર કામમાંથી રજા લઈને પોતાના ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરવા માટે જાય છે. આગળ જુઓ વધુ ફોટા....

    સની લિયોન

    sunny5

    સની લિયોન

    sunny6

    સની લિયોન

    sunny7

    સની લિયોન

    sunny8

    સની લિયોન

    sunny1

    સની લિયોન

    sunny2

    સની લિયોન

    sunny3

     

    The post PHOTOS : દુબઈમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે Sunny Leone appeared first on Vishva Gujarat.


    0 0

    pravesh

    પ્રવેશ રાણા

    Pravesh Rana1

    'બિગબોસ' ની ત્રીજી સીઝનના કન્ટેસ્ટંટ રહેલ અને 'ઈમોશનલ અત્યાચાર' ને હોસ્ટ કરી ચૂકેલ પ્રવેશ રાણા મેરેજ કરવાના છે. તે આ વર્ષે ૨૫ ઓગસ્ટે લંડનમાં લોંગટાઈમ ગર્લફ્રેન્ડ સ્કારલેટ વિલ્સન સાથે મેરેજ કરશે અને એક વર્ષ સુધી ત્યાં રહેશે.

    પ્રવેશ રાણા

    Pravesh Rana2

    ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ મોડલ અને એક્ટ્રેસ સ્કારલેટને ઇન્ડિયન ટીવી પર 'ડેર ટુ ડાંસ', 'ઝલક દિખલા જા ૮' અને "કૉમેડી નાઇટ્સ લાઈવ" જેવા શોમાં દેખાઈ ચૂકી છે.

    પ્રવેશ રાણા

    Pravesh Rana3

    ટીવી શોઝ સિવાય સ્કારલેટ ઘણી હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. જો કે, શંઘાઇ જેવી એક-બે ફિલ્મોને છોડી મોટાભાગમાં તેમનું ખાસ અપીરીયંસ રહ્યું છે અથવા તે આઈટમ નંબર કરતા દેખાશે.

    પ્રવેશ રાણા

    Pravesh Rana4

    ૩૩ વર્ષના પ્રવેશ રાણાએ વર્ષ ૨૦૦૮ માં મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. તેમણે 'ઈમોશનલ અત્યાચાર' ના ૮૫૦ થી વધારે એપિસોડ કર્યા છે.

    પ્રવેશ રાણા

    Pravesh Rana5

    પ્રવેશે 'બિગબોસ ૩' માં કન્ટેસ્ટંટ તરીકે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી અને રનર અપ રહ્યા હતા. તેણે સાહેબ, બીવી અને ગેંગસ્ટર રિટર્ન્સ અને 'સન ૭૫' (રિલીઝ થવાની છે) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા.....

    પ્રવેશ રાણા

    Pravesh Rana6

    પ્રવેશ રાણા

    Pravesh Rana7

    પ્રવેશ રાણા

    Pravesh Rana8

    પ્રવેશ રાણા

    Pravesh Rana9

    પ્રવેશ રાણા

    Pravesh Rana10

    The post Pravesh Rana આ વર્ષે કરશે મેરેજ….. જાણો કોણ છે તેમની દુલ્હન? appeared first on Vishva Gujarat.


    0 0

    Here’s why Aamir Khan is shooting a promotional song for Dangal

    રેસલિંગ પર આધારિત આમિર ખાનની આવનારી ફિલ્મ 'દંગલ' રિલીઝ થવા માટે તૈયાર છે. પરંતુ આજકાલ આમિર આ ફિલ્મને લઈને એક પ્રમોશન સોંગ તૈયાર કરી રહ્યા છે.
    તાજેતરમાં રિલીઝ થયેલ સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' ની સાથે તેનું ચારે તરફ કેમ્પેન કરવામાં આવી રહ્યું છે. બંને ફિલ્મ રેસલિંગ પર આધારિત છે. બંને ફિલ્મો માટે બંને એક્ટર્સે પોતાની બોડી ટ્રાન્સફોર્મેશન પર ખૂબ મહેનત પણ કરી છે.

    હવે જ્યારે સલમાન ખાનની 'સુલતાન' બોક્સ ઓફિસ પર એક ધમાકેદાર રેકોર્ડ બનાવી ચૂકી છે તો આમિરની મુશ્કેલી વધી જાય છે. દર્શકો અને ફેન્સની આશા પણ આમિર કરતા વધારે છે. તેવામાં આમિર બોક્સ ઓફિસ પર સલમાનના રેકોર્ડ્સને તોડવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેઓ સતત પોતાની ક્રિએટીવ ટીમ સાથે મીટીંગ કરી રહ્યા છે અને ફિલ્મનું માર્કેટિંગ અને પ્રમોશન્સને લઈને રણનીતિ બનાવી રહ્યા છે.

    આમિરનું માનવું છે કે, આ ફિલ્મને રેસલિંગની આજુબાજુ ના બતાવતા 'નારી સશક્તિકરણ' ના આધાર પર પ્રમોટ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'દંગલ' હરિયાણાના ફેમસ પહેલવાન મહાવીર ફોગટ અને તેમની રેસલર પુત્રીઓ ગીતા ફોગટ અને બબીતા ફોગટના જીવન પર આધારિત છે. જેમણે ઘણા વિરોધ છતાં પોતાની બંને પુત્રીઓને રેસલિંગના ક્ષેત્રમાં ઉતારી. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ 'દંગલ' ક્રિસમસ પર રિલીઝ થવાની છે. આમિરને ક્રિસમસ પસંદ છે અને તેમની મોટી ફિલ્મો ક્રિસમસ પર રિલીઝ થતી આવી છે.

    ફિલ્મમાં આમિર ખાન પહેલવાનની અલગ-અલગ ઉંમરમાં ભૂમિકા ભજવતા દેખાશે. તેના માટે આમિરે ખૂબ મહેનત કરી છે. તેમણે ફિલ્મના પ્રથમ તબક્કાના શૂટિંગ માટે પોતાનું વજન ૬૮ કિલોગ્રામથી વધારીને ૯૩ કિલોગ્રામ કર્યું છે. ત્યારબાદ આમિરે પોતાનું વજન ૨૫ કિલોગ્રામ સુધી ઘટાડ્યું છે. પોતાનું વજન ઘટાડવા માટે આમિર ખાને ખૂબ મહેનત કરી છે. આમિરે પોતાનું વજન કુદરતી રીતે ઘટાડ્યું છે.

    આમિરનું માનવું છે કે, દંગલ ફિલ્મ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત છે. તેની સાથે તે ભારતની પુત્રીઓની વાત કરે છે જેની સ્થિતિ ચિંતાજનક છે. આ એવી યુવતીઓની સ્ટોરી છે જેણે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યું હતું.

    The post ‘Dangal’ ના પ્રમોશન માટે આમિર ખાન અપનાવી રહ્યા છે આવા પેંતરા ! appeared first on Vishva Gujarat.


    0 0

    aalia

    આલિયા ઈબ્રાહીમ

    aalia1

    આલિયા ભટ્ટ પછી બોલિવુડમાં ટૂંક સમયમાં એક અન્ય આલિયાની એન્ટ્રી થવાની છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કબીર બેદીની ભાણી અને ભૂતપૂર્વ બોલિવુડ એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમની.

    આલિયા ઈબ્રાહીમ

    aalia2

    પૂજાની ૧૮ વર્ષીય પુત્રી આલિયા ઈબ્રાહીમ  અત્યારે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં છે. પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમ હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેયર કરતી રહે છે. તેને જોઇને અંદાજો લગાવી શકાય કે તે કેટલી સ્ટાઇલીશ છે.

    આલિયા ઈબ્રાહીમ

    aalia3

    તાજેતરમાં બોલિવુડની એક્ટ્રેસ પૂજા બેદીની ૧૮ વર્ષની પુત્રી આલિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરીફાઈડ થયું છે. આ સ્ટાર કિડે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની વચ્ચે ઘણી ફેમસ છે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બોલ્ડ અને સેક્સી ફોટા અપલોડ કર્યા છે.

    આલિયા ઈબ્રાહીમ

    aalia4

    આલિયાના ઇન્સ્ટાગ્રામ પર ૧ લાખ ૩૭ હજાર ફોલોઅર્સ છે. આલિયા તાજેતરમાં ગોવામાં વેકેશન એન્જોય કરી પરત આવી છે. આલિયાએ પોતાના ગોવા ટૂરના કેટલાક બોલ્ડ ફોટા પોતાના ફેન્સની સાથે શેર કર્યા છે.

    આલિયા ઈબ્રાહીમ

    aalia5

    ફોટામાં એક છોકરો આલિયાને ગાલ પર કિસ કરતા દેખાઈ રહ્યો છે. તે જોઈ અંદાજો લાગે છે કે, આ તેનો બોયફ્રેન્ડ છે. જો કે, આલિયાએ આને લઈને ક્લીયર કંઈ જ નથી લખ્યું. પરંતુ, આ ફોટા પર આવી રહેલા કમેન્ટ્સ આ વાતની તરફ સંકેત કરે છે કે આલિયા રિલેશનશિપમાં છે.

    આલિયા ઈબ્રાહીમ

    aalia6

    પૂજા બેદીની પુત્રી આલિયાનો જન્મ ૧૯૯૭ માં થયો હતો. ખબરોની માનીએ તો તે પ્રેઝન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી રહી છે અને મોટા પરદા પર એંટ્રી કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, આલિયા ૨૦૧૧ માં સોની ઇન્ટરનેશનલ ચેનલના રીયાલીટી શોમાં ભાગ લઇ ચૂકી છે. આ શોમાં તે કન્ટેસ્ટંટ તરીકે પોતાની માતા સાથે દેખાઈ હતી.

    આલિયા ઈબ્રાહીમ

    aalia7

    જો કે પૂજા બેદીની જેમ જ હોટ લાગતી તેની પુત્રી આલિયા ક્યારેય પણ પોતાના બોલ્ડ અને હોટ ફોટો મૂકવામાં પાછળ નથી પડી. થોડા જ સમય પહેલા જ્યારે તેના આવા ફોટાએ વિવાદ ઊભો કર્યો હતો તો તેણે કહ્યું હતું કે "I am more than my breasts". આગળ જુઓ વધુ ફોટા....

    આલિયા ઈબ્રાહીમ

    aalia8

    આલિયા ઈબ્રાહીમ

    aalia9

    આલિયા ઈબ્રાહીમ

    aalia10

    આલિયા ઈબ્રાહીમ

    aalia11

    આલિયા ઈબ્રાહીમ

    aalia12

    આલિયા ઈબ્રાહીમ

    aalia13

    આલિયા ઈબ્રાહીમ

    aliya2

    આલિયા ઈબ્રાહીમ

    aliya3

    આલિયા ઈબ્રાહીમ

    aliya4

    આલિયા ઈબ્રાહીમ

    aliya6

    આલિયા ઈબ્રાહીમ

    aliya7

    આલિયા ઈબ્રાહીમ

    aliya9

    આલિયા ઈબ્રાહીમ

    aliya10

    આલિયા ઈબ્રાહીમ

    aliya13

    આલિયા ઈબ્રાહીમ

    aliya14

    આલિયા ઈબ્રાહીમ

    aliya15

    આલિયા ઈબ્રાહીમ

    aliya16

    આલિયા ઈબ્રાહીમ

    aliya17

    આલિયા ઈબ્રાહીમ

    aliya18

    આલિયા ઈબ્રાહીમ

    alia 1

    આલિયા ઈબ્રાહીમ

    alia 2

    આલિયા ઈબ્રાહીમ

    alia 3

    આલિયા ઈબ્રાહીમ

    alia 4

    આલિયા ઈબ્રાહીમ

    alia 5

    આલિયા ઈબ્રાહીમ

    alia 6

    આલિયા ઈબ્રાહીમ

    alia 8

    આલિયા ઈબ્રાહીમ

    alia 9

    આલિયા ઈબ્રાહીમ

    alia 10

    આલિયા ઈબ્રાહીમ

    alia 11

    આલિયા ઈબ્રાહીમ

    alia 12

    આલિયા ઈબ્રાહીમ

    alia 13

    આલિયા ઈબ્રાહીમ

    alia 14

    આલિયા ઈબ્રાહીમ

    alia 15

    આલિયા ઈબ્રાહીમ

    alia 16

    આલિયા ઈબ્રાહીમ

    alia 17

    આલિયા ઈબ્રાહીમ

    alia 18

    આલિયા ઈબ્રાહીમ

    alia 19

    આલિયા ઈબ્રાહીમ

    alia 20

    આલિયા ઈબ્રાહીમ

    alia 21

    આલિયા ઈબ્રાહીમ

    alia 22

    The post Aalia Ebrahim એ બતાવ્યો પોતાનો બોલ્ડ લૂક! appeared first on Vishva Gujarat.


    0 0

    Unseen Boldest Bollywood Movie Poster

    Hate Story 2

    Hate Story 2

    બોલીવુડમાં સામન્ય રીતે ફિલ્મો તેના પોસ્ટરના લીધે પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ફિલ્મના કલાકારોને એક્શન અને ભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મી પોસ્ટરમાં સામાન્ય રીતે ફિલ્મની વિષય વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મી પોસ્ટરોને બોલ્ડ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણાં સમયમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં હીરો હીરોઈનના ચિત્રો પણ વધારે જોવા મળ્યા છે. આવો જોઈએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોના Unseen Poster......

    Bhindi Baazaar Inc

    Bhindi Baazaar Inc.

    Dirty Politics

    Dirty Politics

    Dunno Y Na Jaane Kyun...

    Dunno Y Na Jaane Kyun...

    Ek Chhotisi Love Story

    Ek Chhotisi Love Story

    Hello Kaun Hai

    Hello Kaun Hai

    Hunterrr

    Hunterrr

    Ishq Junoon

    Ishq Junoon

    Kyaa Kool Hain Hum 3

    Kyaa Kool Hain Hum 3

    Mastizaade

    Mastizaade

    Mastram

    Mastram

    Nasha

    Nasha

    PK

    PK

    Raaz 3

    Raaz 3

    Zindagi 50-50

    Zindagi 50-50

    The post Boldest બોલીવુડ મુવી પોસ્ટર appeared first on Vishva Gujarat.


    0 0

    Chain Smoker Actresses Of Bollywood

    Chain Smoker Actresses Of Bollywood

    sushmita

    શું તમને ખરેખર લાગે છે કે બોલીવુડ એક્ટર્સ અને એક્ટ્રેસીસ જેવા સ્ક્રીન પર શુદ્ધ અને સિમ્પલ લાગે છે તેવા જ રીયલમાં પણ છે ? તો અમે તમને જણાવી દઈએ કે, એવું નથી. બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસીસ છે જેમને પોતાની રીયલ લાઈફમાં ઘણી બેડ હેબીટ્સ છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક એક્ટ્રેસીસનું લીસ્ટ લઈને આવ્યા છીએ જે રીયલ લાઈફમાં ચેઈન સ્મોકર છે.

    એક્સ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન રીયલ લાઈફમાં ઘણું જ સ્મોક કરે છે. ઘણી વખત તેમણે આ બેડહેબીટ છોડવાની કોશિશ પણ કરી પરંતુ તે નાકામયાબ રહી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જયારે તેમને મનથી એવું ફિલ થશે કે તેમણે આ વસ્તુ છોડી દેવી જોઈએ ત્યારે તે છોડી દેશે.

    Chain Smoker Actresses Of Bollywood

    manisha.

    નેપાળી બ્યુટી મનીષા કોઈરાલા વાસ્તવમાં પણ સ્મોકિંગની એટલી હદ સુધી એડીકટેડ હતી કે તે કેન્સર જેવા રોગમાંથી પણ પસાર થઇ ચૂકી છે. આ પછી તેણે સ્મોકિંગને અલવિદા કહી દીધું છે.

    Chain Smoker Actresses Of Bollywood

    Kangana-Ranaut

    તમને ફેશન ફિલ્મની 'કરલી હેર' વાળી કંગના યાદ છે જેના એક હાથમાં બીયરની બોટેલ અને બીજા હાથમાં સિગરેટ રહેતી હતી? વેલ, સચ્ચાઈ એજ છે. રીયલ લાઈફમાં પણ કંગના ચેઈન સ્મોકર છે. તેણે ઘણી જગ્યાએ સ્ટેટમેંટ આપેલુ છે કે, સ્મોક કરવું એ વ્યક્તિગત ચોઈસ છે. આમાં કઈ ખોટું નથી. ધૂમ્રપાન પર કયાંય પ્રતિબંધ ના હોવો જોઈએ.

    Chain Smoker Actresses Of Bollywood

    rani

    રાની મુખર્જી એક એવી એક્ટ્રેસ છે જે પોતાના દિવસની શરુઆત જ હાથમાં સિગરેટ લઈને કરે છે. આ મુદ્દે રાની અને તેના પેરેન્ટ વચ્ચે ઘણી વાર ઝગડા થતા હતા. તેણે આ બેડહેબીટને છોડવાનો ઘણી ટ્રાય કર્યો હતો. પણ તેના માટે આ ઘણું જ ડીફીકલ્ટ છે.

    Chain Smoker Actresses Of Bollywood

    konkana

    યંગ મધર અને બોલીવુડ એક્ટ્રેસ કોંકણા પણ ચેઇન સ્મોકર છે. ઇનફેકટ તેના માટે પ્રેગનેન્સી દરમિયાન તેની આ ખરાબ લતથી દૂર રહેવું ઘણું જ મુશ્કેલ બન્યું હતું. જો કે, ડીલીવરી બાદ તેણે ફરીથી સ્મોક કરવાનું શરુ કરી દીધું હતું.

    તો જો તમને લાગતું હોય કે, આપણા બોલીવુડની એક્ટ્રેસીસ જે 'પરફેક્ટ વુમન' ના રોલ્સ પ્લે કરે છે તે રીયલમાં પણ તેવી જ છે તો તમારી આ એક્સપેકટેશન્સ પર આજે અમે ઠંડું પાણી ફેરવી દીધું.

     

     

    The post ટોપ ૫ બોલીવુડ એટ્રેસીસ જે રીયલ લાઈફમાં છે Chain Smokers appeared first on Vishva Gujarat.


    0 0

    balika vadhu

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu1

    કલર્સ ચેનલ પર છેલ્લા ૮ વર્ષથી ચાલી રહેલ ફેમસ ટીવી સીરીયલ 'બાલિકા વધૂ' હવે ઓફ-એર થવા જઈ રહ્યું છે. આ શોના સ્ટાર્સે અંતિમ દિવસના શૂટિંગના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. રવિવારે રાત્રે 'બાલિકા વધૂ' ના ટીમ મેમ્બર્સે રેપ-અપ પાર્ટી એન્જોય કરી હતી.

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu2

    બાલિકા વધૂ શો ના બધા કલાકારો જેમાં શશાંક વ્યાસ, તોરલ રાસપુત્ર, અનૂપ સોની, સ્મિતા બંસલ, અવિનાશ મુખર્જી, સુરેખા સિકરી સહિત ઘણા સ્ટાર્સ પાર્ટીમાં સામેલ થયા હતા. ટીમે કેક કાપીને શો ને અલવિદા કહ્યું હતું.

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu3

    તમને જણાવી દઈએ કે, છેલ્લા ૮ વર્ષોથી 'બાલિકા વધૂ' સિરીયલ દર્શકોને મનોરંજન કરાવતી આવી રહી છે. સાંભળવામાં આવ્યું છે કે, સિરીયલના કિરદારોમાં બદલાવ પછી શો ની ટીઆરપી ઘટી ગઈ છે. આ કારણે આ શો બંધ થવા જઈ રહ્યો છે.

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu4

    ઉલ્લેખનીય છે કે, સીરીયલ 'બાલિકા વધૂ' એ હિન્દી ટેલીવિઝન જગતની સૌથી લાંબા સમય સુધી ચાલનાર સિરીયલ છે અને તે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ થઈ હતી.

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu5

    મૂળ રૂપથી બાળ લગ્ન જેવા સામાજિક મુદ્દા પર આધારિત આ સિરીયલમાં એક બાલિકા વધૂ આનંદીના જીવનના ઉતાર-ચઢાવને દર્શાવવામાં આવ્યા છે.

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu6

    પોતાના જીવનના અનુભવોથી શીખ લેતી આનંદી સમાજના પછાત વિચારસરણીવાળા લોકો અને પરંપરાઓની વિરુધ્ધ સંઘર્ષ કરે છે.

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu7

    ટેલીવિઝનની ચેનલ 'કલર્સ' નાં કાર્યક્રમ પ્રમુખ મનીષ શર્માએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, ધારાવાહિકની સ્ટોરી, સ્ક્રિપ્ટ અને પ્રેરણાદાયક પાત્રોએ દર્શકો પર ખાસ પ્રભાવ પાડ્યો છે.

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu8

    લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ થવું ધારાવાહિક માટે એક નવી ઉપલબ્ધિ છે. હું તેના માટે પોતાના દર્શકો દ્ધારા આપવામાં આવેલ સમર્થન માટે આભાર વ્યક્ત કરું છુ. આગળ જુઓ વધુ ફોટા.....

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu9

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu10

    ફેમસ ટીવી સીરીયલ બાલિકા વધૂ

    Balika Vadhu11

    The post ૮ વર્ષ પછી ‘બાલિકા વધૂ’ એ કહ્યું અલવિદા, ટીમે એન્જોય કરી Wrap-Up પાર્ટી appeared first on Vishva Gujarat.


    0 0

    Rajinikanth’s ‘Kabali’ Enters 200 Crore Club

    રજનીકાંત અભિનીત તમિલ એક્શન ફિલ્મ 'કબાલી' ૨૦૦ કરોડ ક્લબ સામેલ થઈ ગઈ છે. સુપરસ્ટારની કારકિર્દીમાં 'એંથીરન' ની પછી આ ખાસ સ્થાન મેળવનાર 'કબાલી' બીજી ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટે જણાવ્યું કે, આ ફિલ્મ માત્ર પાંચ દિવસમાં જ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર સૌથી વધારે ઝડપી ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરનાર સાઉથ ઇન્ડિયન ફિલ્મ બની ગઈ છે. ત્રણ ભાષાઓમાં રિલીઝ કબાલીએ મંગળવાર સુધી ૨૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

    ફિલ્મે ભારતમાં પોતાના શરૂઆતી વિકેન્ડમાં ૧૦૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટે કહ્યું કે, ફિલ્મે સ્થાનિક બજારમાં શરૂઆતી વિકેન્ડમાં ૧૨૮ કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી લીધી છે. આ કોઇપણ સાઉથ ઇન્ડિયન ફિલ્મ માટે શાનદાર શરૂઆત છે. પા. રંજીતનિર્દેશિત તમિલ ફિલ્મ 'કબાલી' ને હિન્દી, તેલુગુ અને મલયાલમ જેવી અન્ય ભાષાઓ ડબ કરવામાં આવી છે.

    સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'કબાલી' દુનિયાભરમાં ૨૨ જુલાઈએ રિલીઝ થઈ હતી. રિલીઝના પ્રથમ દિવસે ફિલ્મ 'કબાલી' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મે પ્રથમ દિવસે જ એક રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો. રજનીકાંત સ્ટારર ફિલ્મ 'કબાલી' એ આમિર ખાનની ફિલ્મ 'પીકે' અને સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' ના યુએસમાં બનાવેલ રેકોર્ડ તોડી દીધા હતા.

    આમિર ખાનની 'પીકે' ફિલ્મે યુએસમાં ઓપનિંગ ડે પર ૧૪,૧૮,૮૧૭ ડોલરની કમાણી કરી હતી અને સલમાનની તાજેતરમાં રિલીઝ 'સુલતાન' નું ઓપનિંગ ડે કલેક્શન ૭,૮૪,૧૯૪ ડોલર હતું અને કબાલીએ આ બંને ફિલ્મોની કમાણીનો આ રેકોર્ડ તોડી યુએસમાં પ્રીમિયર શો પર ૧૯,૨૨,૯૯૫ ડોલરની કમાણી કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, કબાલી એક ગેંગસ્ટર ફિલ્મ છે. જેમાં રજનીકાંતે એક ડોન (કબલીસ્વરન ઉર્ફે કબાલી) નો રોલ પ્લે કર્યો છે. રાધિકા આપ્ટે રજનીકાંતની પત્ની છે અને ફિલ્મમાં તેનું નામ કુમુધવલ્લી છે. ધનશિકાએ નિશાનેબાજ અને રિયથીવિકાએ સ્કૂલ ડ્રોપઆઉટ ડ્રગ એડીક્ટની ભૂમિકા ભજવી છે.

    ફિલ્મમાં શરૂઆત બતાવવામાં આવે છે કે, રજનીકાંત કેવી રીતે લોકોના મસીહા બની જાય છે. જ્યારે મલેશિયામાં તમિલ શ્રમિકો સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને તેમને દેશ માટે ગદ્દાર જાહેર કરવામાં આવે છે તો રજનીકાંત શ્રમિકો માટે અવાજ ઉઠાવે છે. બસ ફિલ્મની આગળની સ્ટોરીમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે. તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મના માધ્યમથી મલેશિયન તમિલોની દુર્દશા પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

    The post ધમાકેદાર શરૂઆતની સાથે જ ફિલ્મ ‘Kabali’ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ appeared first on Vishva Gujarat.


    0 0

    sunny

    સની લિયોન

    Sunny Leone 1

    સની લિયોનના ફેન્સ માટે ગુડન્યૂઝ છે. ફિલ્મ 'તેરે બિન લાદેન' ના ડિરેક્ટર અભિષેક વર્મા સની પર બાયોપિક બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં સનીની ડેનિયલ વેબરની સાથે લવ સ્ટોરી, એડલ્ટ સ્ટારથી લઈને બોલિવુડમાં એન્ટ્રી કરવા સુધીની સફરને બતાવવામાં આવશે.

    સની લિયોન

    Sunny Leone 2

    ખાસ વાત એ છે કે, સની લિયોન પોતે પોતાની બાયોપિકમાં રોલ પ્લે કરતી નજર આવશે. આ સનીના જીવન પર આધારિત બનનારી આ બીજી ફિલ્મ છે. પહેલી 'Mostly Sunny Partly Cloudy' એક ડોક્યુમેન્ત્ટ્રી હતી, જેને કેનેડિયન ફોટો જર્નાલિસ્ટ દિલીપ મહેતાએ બનાવી હતી. તેણે પ્રીમિયર 'સનડાંસ ફિલ્મ ફેસ્ટિવલ', 2016 માં કામ કર્યું હતું.

    સની લિયોન

    sunny leone

    પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મ ડોક્યુમેન્ટ્રી હશે નહિ. સનીના પતિ ડેનિયલ પણ આ ફિલ્મમાં પોતાનો રોલ નિભાવશે.

    સની લિયોન

    Sunny Leone 4

    આ વર્ષની શરૂઆતમાં એક સિનીયર જર્નાલીસ્ટે અશ્લીલ પ્રશ્ન પૂછી સનીને અપમાનિત કરી હતી પરંતુ સનીએ શાંતિપૂર્ણ રીતે આપવામાં આવેલ જવાબોએ લોકોનું દિલ જીતી લીધું હતું. થઈ શકે કે, આ ફિલ્મ સનીના જીવના કેટલાક પહેલું આપણી સામે રાખે.

    સની લિયોન

    Sunny Leone 5

    ઉલ્લેખનીય છે કે, અત્યારે બોલિવુડ અભિનેત્રી સની લિયોન તેના પતિ ડેનિયલ વેબરની સાથે દુબઈમાં હોલિડે એન્જોય કરી રહી છે. દુબઈમાં સનીની તેના પતિ સાથે મસ્તી કરતા ફોટા ટ્વીટર પર શેર કરવામાં આવ્યા છે. તે દરમિયાન બંને ફ્રેન્ડ પણ તેમની સાથે નજર આવ્યા છે. સની ઘણી વાર કામમાંથી રજા લઈને પોતાના ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરવા માટે જાય છે.

    સની લિયોન

    Sunny Leone 6

    યંગસ્ટર્સની વચ્ચે ચર્ચિત રિયાલીટી શો સ્પીલ્ટસવિલા સીઝન ૯ શરુ થઈ ગઈ છે. ટ્રેઆ વખતે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ સની લિયોનની સાથે રણવિજય સિંહ પણ આ શો ને હોસ્ટ કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

    સની લિયોન

    Sunny Leone 7

    સની લિયોન

    Sunny Leone 8

    સની લિયોન

    Sunny Leone 9

    સની લિયોન

    Sunny Leone 10

    સની લિયોન

    Sunny Leone 11

    સની લિયોન

    Sunny Leone 12

    સની લિયોન

    Sunny Leone 13

    સની લિયોન

    Sunny Leone 14

    સની લિયોન

    Sunny Leone 15

    સની લિયોન

    Sunny Leone 16

    સની લિયોન

     

    Sunny Leone 17

    સની લિયોન

    Sunny Leone 18

    સની લિયોન

    Sunny Leone 19

    સની લિયોન

    Sunny Leone 20

    સની લિયોન

    Sunny Leone 21

    સની લિયોન

    Sunny Leone 22

    સની લિયોન

    sunny leone 23

    The post પોતાની બાયોપિકમાં રોલ પ્લે કરતી નજર આવશે Sunny Leone! appeared first on Vishva Gujarat.


    0 0

    Karan Patel123

    કરણ પટેલ

    Karan Patel

    ફેમસ ટીવી સિરીયલ 'યે હૈ મહોબ્બતે' નો એક્ટર રમન ભલ્લા ઉર્ફે કરણ પટેલ મેરેજના એક વર્ષ પછી હનીમૂન પર ગયા છે. કરણ પટેલે તાજેતરમાં ટ્વિટર પર હનિમૂન પર જતા કેટલાક ફોટા શેર કર્યા છે.

    કરણ પટેલ

    Karan Patel1

    કરણ અને અંકિતાના મેરેજ ગયા વર્ષે ૩ મે ના રોજ થયા હતા. ત્યારબાદ કમિટમેંટસના કારણે સમય નીકાળી શક્યા નહોતા. કરણે જણાવ્યું કે, આગામી દસ દિવસ અમે લંડનમાં હનીમૂન એન્જોય કરીશું. દુનિયામાં આ મારી ફેવરેટ જગ્યામાંથી એક છે. આ અમારા હનીમૂન માટે પરફેક્ટ જગ્યા છે.

    કરણ પટેલ

    Karan Patel2

    કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના શો થી દસ દિવસનો બ્રેક લીધો હતો. મેકર્સે દિવ્યાંકાની કમીને પૂર્ણ કરવા માટે કિડનેપિંગ નો સીન પહેલા જ શૂટ કરી લીધો હતો. હવે કરણ માટે પણ કંઇક આવું જ થયું છે.

    કરણ પટેલ

    Karan Patel3

    તેના પર કરણે કહ્યું કે, મારા ભાગનું મોટાભાગનું શૂટિંગ થઈ ગયું છે. હું નિશ્ચિત છુ કે,મારી ગેરહાજરીમાં અહીં કોઇપણ પ્રકારનું કામ પ્રભાવિત થશે નહિ. અમારી ક્રિએટિવ ટીમ ઘણી શાનદાર છે.

    કરણ પટેલ

    Karan Patel4

    કરણ પટેલે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે ૨૦૧૫માં 3 મેના રોજ ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. અંકિતા ભાર્ગવ અગાઉ ‘એક નઇ પહેચાન' સિરીયલમાં દેખાઇ હતી. આગળ જુઓ વધુ ફોટા...

    કરણ પટેલ

    Karan Patel5

    કરણ પટેલ

    Karan Patel6

    કરણ પટેલ

    Karan Patel7

    કરણ પટેલ

    Karan Patel8

    કરણ પટેલ

    Karan Patel9

    કરણ પટેલ

    Karan Patel10

    The post ‘યે હે મોહબ્બતે’ એક્ટર Karan Patel અને અંકિતા ભાર્ગવા એન્જોય કરી રહ્યા છે હનીમૂન! appeared first on Vishva Gujarat.


    0 0

    pooja

    પૂજા બેનર્જી

    pooja1

    ભારતીય ટીવી અભિનેત્રીઓ બિકનીમાં પોતાની ફિગર બતાવવા માટે જબરદસ્ત મૂડમાં લાગી રહી છે. સોનારિકા ભદોરિયા, નેહા મર્દા, મોની રોય પછી 'કોમેડી નાઈટ્સ બચાઓ' ની પૂજા બેનર્જીએ ઇન્સ્ટાગ્રામ પર એક સેક્સી બિકની ફોટો પોસ્ટ કર્યો છે.

    પૂજા બેનર્જી

    pooja2

    ખાસ વાત એ છે કે, પૂજાને 'દેવો કે દેવ મહાદેવ' માં સોનારિકાને બદલે પાર્વતીના રૂપમાં રિપ્લેસ કરવામાં આવી છે. આ પૂજાએ એક બિકિની ફોટો પોસ્ટ કરી બધાને આકર્ષિત કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, પૂજાનો આ ફોટો વાયરલ થઈ ગયો છે અને તેના દુશ્મન દ્ધારા ઓનલાઈન ટ્રોલ્ડ થવા લાગ્યો છે.

    પૂજા બેનર્જી

    pooja3

    ફેમસ શો 'દેવો કે દેવ..મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ચુકેલી પૂજા બેનર્જીએ તાજેતરમાં એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે પિંક કલરની બિકનીમાં નજર આવી રહી છે. ફોટા સાથે તેણે લખ્યું કે, ફરીથી વેકેશન પર જવા માંગુ છુ. જો કે, તેને શેર કર્યા પછી પૂજાને નેગેટીવ કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેની પર કોઈ રિએકશન ના આપતા તેણે કમેન્ટ્સ ડિલીટ કરી દીધી હતી.

    પૂજા બેનર્જી

    pooja4

    થોડા સમય પહેલા જ સોનારિકાએ પણ ઇન્સ્ટાગ્રામ પર 'અશ્લીલ' ફોટા પોસ્ટ કરવા માટે ટ્રોલ્ડ થઈ હતી. ત્યારે તેણે આ ફોટા ડિલીટ કરી દીધા હતા પરંતુ તેણે ફરીથી આ પોસ્ટ કર્યા હતા.

    પૂજા બેનર્જી

    pooja5

    રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું હતું.

    પૂજા બેનર્જી

    pooja6

    સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું હતું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય હતા. આગળ જુઓ વધુ ફોટા...

    પૂજા બેનર્જી

    pooja7

    પૂજા બેનર્જી

    pooja8

    પૂજા બેનર્જી

    pooja9

    પૂજા બેનર્જી

    pooja10

    પૂજા બેનર્જી

    pooja11

    પૂજા બેનર્જી

    pooja12

    પૂજા બેનર્જી

    pooja13

    પૂજા બેનર્જી

    pooja14

    પૂજા બેનર્જી

    pooja15

    The post ‘દેવો કે દેવ મહાદેવ’ ફેમ Pooja Banerjee નો ફોટો થયો trolled! appeared first on Vishva Gujarat.


    0 0

    Beautiful Photos of actress Sonam Kapoor1

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 1
    ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

    સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 2

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 3

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 4

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 5

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 6

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 7

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 8

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 9

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 10

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 11

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 12

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 13

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 14

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 15

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 16

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 17

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 18

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 19

    Beautiful Photos of Actress Sonam Kapoor

    Beautiful Photos actress Sonam Kapoor 20

    The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.


    0 0

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 1
    સાઉથ ફિલ્મોમાં ઉભરી રહેલી નવી હીરોઇન Sakshi Agarwal તેના નવા ફોટોશૂટને લઈને ફરી ચર્ચામાં છે. તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અને મોડલમાંથી ફિલ્મમાં આવેલી સાક્ષી તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. પ્રિન્ટર અને હેલ્થ ડ્રીન્કસની એડમાં પણ ચમકી ચુકી છે. તેને મિસ ફીટ જીમ ની એડ પણ શૂટ કરીને લોકોને આકર્ષિત કર્યા છે. તે ફીમેલ વર્લ્ડ મેગેઝીનની બ્રાંડ એમ્બેસેડર પણ રહી ચુકી છે. તે પોતાના આકર્ષક દેખાવના લીધે મોટાભાગના ફેશન શોમાં રેમ્પ વોક પણ કરી ચુકી છે. તો આવો નિહાળીએ તેના હાલના ફોટોશૂટને...............

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 2

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 3

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 4

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 5

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 6

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 7

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 8

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 9

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 10

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 11

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 12

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 13

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 14

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 15

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 16

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 17

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 18

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 19

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 20

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 21

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 22

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 23

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 24

    South Actress Sakshi Agarwal Hot Photos

    South Actress Sakshi Agarwal Hot Photo 25

    The post સાઉથની અભિનેત્રી Sakshi Agarwal ના હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


    0 0

    Sara Khan

    સારા ખાન

    Sara Khan1

    સારા ખાન ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીનો એક ચર્ચિત ચહેરો છે. સ્ટાર પ્લસની સિરીયલ 'બિદાઈ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સારાએ અત્યાર સુધી ઘણા હિટ ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે. પરંતુ હવે સારા પાકિસ્તાનનો ટીવી શો કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સારા પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે જે પાકિસ્તાનના ટીવી શો માં કામ કરશે.

    સારા ખાન

    Sara Khan2

    પ્રાપ્ત માહિતી મુજબ, સારા પાકિસ્તાની એક્ટર નૂર હસનની સાથે કામ કરશે અને આ શો એઆરવાઈ ડિઝીટલ પર પ્રસારિત થશે.

    સારા ખાન

    Sara Khan3

    હજુ સુધી ઘણા પાકિસ્તાની એક્ટર્સ જેવા કે, ફવાદ ખાન, માહિર ખાન, માવરા હોકેને બોલિવુડમાં એન્ટ્રી કરી છે પરંતુ સારા પાકિસ્તાનમાં ડેબ્યુ કરનાર ફર્સ્ટ એક્ટ્રેસ છે.

    સારા ખાન

    Sara Khan4

    અત્યારે સારા કલર્સનો શો 'કવચ' માં 'મોન્જુલિકાનો રોલ નિભાવી રહી છે પરંતુ રિપોર્ટ્સ મુજબ, આ શો ઓગષ્ટમાં ઓફ એર થઈ જશે. ત્યારબાદ સારા પાકિસ્તાન માટે રવાના થઈ જશે.

    સારા ખાન

    Sara Khan5

    સારાના ફેન્સને તેના આ પાકિસ્તાની ડેબ્યુનો ઇન્તઝાર રહેશે. આશા છે કે, સારા ભારતની જેમ પાકિસ્તાનમાં પણ દર્શકોનું દિલ જીતવામાં સફળ થાય. આગળ જુઓ વધુ ફોટા......

    સારા ખાન

    Sara Khan6

    સારા ખાન

    Sara Khan7

    સારા ખાન

    Sara Khan8

    સારા ખાન

    Sara Khan9

    સારા ખાન

    Sara Khan10

    The post પાકિસ્તાનની સીરિયલમાં કામ કરનાર ફર્સ્ટ ઇન્ડિયન એક્ટ્રેસ હશે સારા ખાન appeared first on Vishva Gujarat.


    0 0

    The Kapil Sharma Show

    ધ કપિલ શર્મા શો

    The Kapil Sharma Show1

    કોમેડિયન અને બોલિવુડ એક્ટર કપિલ શર્માનો શો ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ફેમસ છે. આ જ કારણ છે કે, કપિલના શો માં દુનિયાભરના સેલિબ્રિટીઝ આવે છે.

    ધ કપિલ શર્મા શો

     

    The Kapil Sharma Show2

    તાજેતરમાં કપિલના શો માં વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના પ્લેયર ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવો આવ્યા હતા. હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી પણ કપિલના શો માં આવવાના છે.

    ધ કપિલ શર્મા શો

    The Kapil Sharma Show3

    બ્રેટ લી ટૂંક સમયમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'અનઇન્ડિયન' માં નજર આવશે. આ કારણે તે કપિલના શો માં નજર આવશે. જો કે, કપિલના શો પહેલા બ્રેટ લી એક અન્ય ફેમસ ટીવી શો 'ભાભી જી ઘર પર હે' માં પણ પોતાની ફિલ્મનો પ્રચાર કરવા આવશે.

    ધ કપિલ શર્મા શો

    The Kapil Sharma Show4

    બીજી તરફ, હવે કપિલ પણ બ્રેટ લી સાથે ધૂમ મચાવવા માટે તૈયાર છે. બ્રેટલી જેવા વિદેશી મહેમાન તેમના શો પર આવવાના છે.

    ધ કપિલ શર્મા શો

    The Kapil Sharma Show5

    આ વાતથી કપિલ અને તેમની આખી ટીમ વધારે ખુશ છે. કપિલે ટ્વીટ કરી આ વાતની માહિતી આપી છે કે, બ્રેટ લી તેમના શો પર આવી રહ્યા છે.

    ધ કપિલ શર્મા શો

    The Kapil Sharma Show6કપિલના શો માં અગાઉ પણ ઘણા ક્રિકેટર્સ આવી ચૂક્યા છે, જેમણે ખૂબ ધમાલ મચાવી હતી. બ્રેટલીની સાથે કપિલ અને તેની ટીમ કેવી મસ્તી કરે છે તે જોવાનું તો બને છે. આગળ જુઓ વધુ ફોટા.....

    ધ કપિલ શર્મા શો

    brett lee1

    ધ કપિલ શર્મા શો

    brett lee2

    ધ કપિલ શર્મા શો

    brett lee3

    ધ કપિલ શર્મા શો

    brett lee4

    ધ કપિલ શર્મા શો

    brett lee5

    ધ કપિલ શર્મા શો

    brett lee6

    ધ કપિલ શર્મા શો

    brett lee7

    ધ કપિલ શર્મા શો

    brett lee8

    The post હવે ક્રિકેટર Brett Lee બનશે કપિલ શર્માના મહેમાન….. appeared first on Vishva Gujarat.


    0 0

    Salman Khan

    હરણ શિકાર કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરવાના રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયની વિરુદ્ધ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. ૧૯૯૮ના ચિંકારાના શિકાર સાથે જોડાયેલ કેસમાં બોલિવુડ એક્ટર સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટે ત્રણ દિવસ પહેલા નિર્દોષ જાહેર કર્યો હતો.

    સલમાનને નિર્દોષ જાહેર કરતા સમયે કોર્ટે કહ્યું હતું કે, સલમાન જે જીપમાં શિકાર કરવા ગયા હતા. તેનો ડ્રાઈવર ગુમ છે. આ કારણે આ કેસ નબળો થઈ ગયો છે. જો કે, આ ગુમ થયેલ ડ્રાઈવર બુધવારે મીડિયાની સામે આવ્યો હતો. તેણે દાવો કર્યો કે, તે ક્યાંય ગયો હતો નથી પરંતુ સલમાનને બચાવવા માટે તેને કોર્ટમાં ગવાહી માટે બોલાવવામાં આવ્યો હતો નહિ.

    આ કેસના સૌથી મુખ્ય સાક્ષી માનવામાં આવતા જિપ્સી ડ્રાઈવર હરીશ દુલાની વિષે કહેવામાં આવી રહ્યું હતું કે, તે છેલ્લા ૧૦ વર્ષથી ગાયબ છે અને હવે દુબઈમાં શિફ્ટ થઈ ચૂક્યો છે, જ્યાં તે સારી જિંદગી જીવી રહ્યો છે. હરીશના સામે આવ્યા પછી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચવાની સંભાવના પ્રબળ થઈ ગઈ હતી.

    હરીશે કહ્યું કે, હું ક્યાંય ગાયબ થયો નથી પરંતુ જાણીજોઈ મને તારીખ પર બોલાવવામાં આવ્યો નથી જેથી સલમાનને બચાવી શકાય. મારી પાસે પાસપોર્ટ તો નથી, તો હું દુબઈ કેવી રીતે જઈ શકું. હું તે સમયે પણ ટેક્સી ડ્રાઈવર હતો અને આજે પણ ટેક્સી ડ્રાઈવર જ છુ. હું આજે પણ મારા નિવેદન પર કાયમ છુ કે, સલમાને જ હરણનો શિકાર કર્યો હતો. જો આ કેસ મામલે મને સુપ્રીમકોર્ટમાં સાક્ષી માટે બોલાવવામાં આવશે તો હું ચોક્કસ ગવાહી આપીશ.

    ઉલ્લેખનીય છે કે, સેશન્સ કોર્ટે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને સજા કરી હતી. સલમાન ખાને સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તેઓ નિર્દોષ જાહેર થયા હતા. નિચલી અદાલતે સલમાન ખાનને શિકારના બે અલગ-અલગ કેસમાં ક્રમશઃ એક વર્ષ અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. હાઈકોર્ટે કેસ પર મે મહિના અંતિમ સપ્તાહમાં સુનવણી પૂર્ણ કરી લીધી હતી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

    તમને જણાવી દઈએ કે, આ કેસ તે સમયનો છે જ્યારે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ નું શૂટિંગ ચાલી રહ્યું હતું. સલમાન પર આરોપ છે કે,૨૮ સપ્ટેમ્બર ૧૯૯૮ ના રોજ તેમણે બે કાળા હરણનાં શિકાર કર્યા હતા. ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો.

    The post Salman ને સજા અપાવવા રાજસ્થાન સરકાર કટિબદ્ધ, સુપ્રીમમાં કરશે અરજી appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 40 | 41 | (Page 42) | 43 | 44 | .... | 200 | newer