Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Good News : હરભજનના ઘરે લક્ષ્મીની પધરામણી, ઉત્સાહનો માહોલ

0
0

Harbhajan Singh, Geeta Basra Become Parents

ટીમ ઇન્ડિયાના સ્પિનર બોલર હરભજન સિંહ અને ગીતા બસરાના ઘરે એક નવા સભ્યની એન્ટ્રી થઈ છે. તેમના ઘરે એક નન્હી પરીએ જન્મ લીધો છે. આ વાતની માહિતી હરભજનની માતા અવતાર કૌરે એક વેબસાઈટ પર આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, હરભજન અને ગીતા બસરાની પુત્રીએ ૨૭ જુલાઈએ જન્મ લીધો. અવતાર કૌરે જણાવ્યું કે, તેમણે હરભજન અને ગીતાને ફોન પર શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, ગીતા બસરાનું પિયર લંડનમાં છે. ત્યાં તેની ડિલીવરી પણ થઈ છે. હરભજન અને ગીતાના મેરેજ ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં થયા હતા.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને એક્ટ્રેસ ગીતા બસરાનું બેબી શાવર થયું હતું. વ્હાઈટ થીમ પર થયેલ આ ફંક્શનમાં ગીતાના ફ્રેન્ડસ સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહ અને ગીતા બસરાનું આ ફર્સ્ટ બેબી છે. ૪ જૂને ગીતા બસરાના બેબી શાવરની રસમ રાખવામાં આવી હતી.

The post Good News : હરભજનના ઘરે લક્ષ્મીની પધરામણી, ઉત્સાહનો માહોલ appeared first on Vishva Gujarat.


આજે બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી જન્મદિવસ

0
0

Today Bollywood Actress Huma Qureshi Birthday 1

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 01

આજે બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશીનો ૨૯ મો જન્મદિવસ છે. હુમા કુરેશીનો જન્મ ૨૮ જુલાઈ ૧૯૮૬ ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. હુમા કુરેશીએ મુંબઈમાં આવીને મોડેલિંગની શરૂઆત કરી હતી. તેના પછી ૨૦૧૨માં તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 1

હુમા કુરેશીએ પ્રથમ ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ માં ભજવેલી સહાયક ભૂમિકાના કારણે તેણે બેસ્ટ ફીમેલ ડેબ્યૂ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. હુમા કુરેશીએ ‘એક થી ડાયન’, ‘ડેઢ ઈશ્કિયાં’, ‘બદલાપુર’, ‘હાઈવે’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 2

ઉલ્લેખનીય છે કે, હુમા કુરેશીને ગયા વર્ષે એક 'રોડ ડ્રામા' હાઈવે નામની ફિલ્મ કરી હતી અને હવે એ મલયાલમ સુપર સ્ટાર મામૂટી સાથે 'વ્હાઈટ' નામની ફિલ્મ કરવા જઈ રહી છે. એક પીઢ બિઝનેસમેન એક યુવાન છોકરીના પ્રેમમાં પડે છે અને ત્યાર પછી જે પરિસ્થિતિઓ સર્જાય છે એનું ચિત્રણ આ ફિલ્મમાં કરવામાં આવશે.

હુમા કુરેશી જણાવ્યું છે કે, પોતાની જાતને હંમેશા હિન્દી ફિલ્મોની અભિનેત્રી માનતી આવી છે અને આ કારણથી પ્રાદેશિક ફિલ્મોમાં અભિનય કરવાનો એણે કોઈ દિવસ વિચાર કર્યો નહોતો. પરંતુ એના હાથમાં વ્હાઈટની સ્ક્રીપ્ટ આવી પછી એ આ ફિલ્મમાં કામ કરતા પોતાની જાતને રોકી શકી નહોતી અને એણે તત્કાળ હા પણ કરી દીધી હતી. જો કે હુમા કુરેશીએ સ્વીકાર્યું છે કે, આ ફિલ્મ કરવા પાછળનું એક કારણ આ ફિલ્મમાં મલયાલમ સુપર સ્ટાર મામૂટીની હાજરી પણ હતી. હુમા કુરેશીએ જણાવ્યું છે કે, એક કલાકાર માટે એ ઈચ્છનીય છે કે એ શ્રેષ્ઠ સિનેમામાં કામ કરવા માટે હંમેશા ઉત્સક રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 3

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 4

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 6

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 7

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 8

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 9

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 10

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 11

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 12

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 13

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 14

બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી

Today Bollywood Actress Huma Qureshi Birthday 15

The post આજે બોલીવૂડ અભિનેત્રી હુમા કુરેશી જન્મદિવસ appeared first on Vishva Gujarat.

OMG : આ શું કરતા જોવા મળી કિમ કાર્દાશિયન ?

0
0

Kim Kardashian appeared to shopping with family and friends

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 1

લોસ એન્જલસ : રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયન કુંટુંબ અને મિત્રોની શોપિંગ કરતા જોવા મળી છે. આ દરમિયાન કુંટુંબના ગ્રાન્ડમધરનો ૮૨ માં જન્મદિવસની ઉજવણી કરી હતી. કિમ કાર્દાશિયનની પુત્રી નાર્થ અને પુત્ર સેંટ વેસ્ટ પણ સાથે હતા. તેના સિવાય તેમની બહેન કાર્ટની અને કૈલોઈ કાર્દાશિયન અને મિત્ર પણ જોવા મળ્યા હતા.

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 2

તમને જણાવી દઈએ કે, મીડિયા ફોટોગ્રાફરે કિમ કાર્દાશિયન કુંટુંબના ફોટા પાડી લીધા હતા. તેના સિવાય કિમ કાર્દાશિયનના મિત્ર તેમની ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા.

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 3

ઉલ્લેખનીય છે કે, રિયાલીટી ટી.વી. સ્ટાર કિમ કાર્દાશિયને હમણાં જ પોતાની અંગતપળોની અશ્લીલ ફોટો પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી છે જે શેર થવાની સાથે વાયરલ થઈ ગઈ હતી. તેમની આ ફોટો ઘણી વાયરલ થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશિયને પોતાના ચહેરાની સુંદરતા માટે દરેક દિવસે સવારમાં સુંદરતા સંબંધી ખર્ચાળ ઉત્પાદનો પર લગભગ ૧૨૩૦ અમેરિકન ડોલરનો ખર્ચ કરે છે. તેની સાથે જ રિયાલીટી ટી.વી. સ્ટાર કિમ કાર્દાશિયને પોતાના ચહેરાની સુંદરતા માટે દરેક દિવસે સુંદરતા રિલેટિવ ખર્ચાળ ઉત્પાદનો પર લગભગ ૧૨૩૦ અમેરિકન ડોલરનો ખર્ચ કરતી રહી છે.

૩૫ વર્ષીય અબીનેત્રી કિમ કાર્દાશિયને જણાવ્યું હતું કે, દરેક દિવસે સવારમાં “લા મેર” ના ચાર ઉત્પાદનોને નિયમિત રીતે ઉપયોગ કરતી રહે છે. આ ઉત્પાદન ક્રમશ : “ધ પરફેક્ટિંગ ટ્રીટમેંટ” (૧.૭ ઔંસ માટે ૨૪૦ ડોલર), “ધ કોન્સન્ટ્રેટ” (૧.૭ ઔંસ માટે ૪૪૦ ડોલર), “ધ રિનીવલ ઓલ” (૧ ઔંસ માટે ૨૪૦ ડોલર) અને “ક્રીમ દે લા મેર” (૨ ઔંસ માટે ૩૧૦ ડોલર) છે. જુઓ આગળ વધુ ફોટોસ....

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 4

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 5

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 6

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 7

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 8

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 9

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 11

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 12

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 13

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 14

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 15

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 16

કિમ કાર્દાશિયન

Kim Kardashian appeared to shopping with family and friends 110

The post OMG : આ શું કરતા જોવા મળી કિમ કાર્દાશિયન ? appeared first on Vishva Gujarat.

જુઓ…..અભિનેત્રીઓના Shocking MMS

0
0

PHOTOS  Shocking MMS Scandals Of Bollywood

Sonakshi Sinha

Sonakshi Sinha

બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પણ આ ઉપરાંત તે અમુક તેમના Shocking MMS પણ ચર્ચા ઉભી કરે છે. તો આવો નિહાળીએ આવા કેટલાં ફોટા..........

Anushka Shetty

Anushka Shetty

Ashmit Patel and Riya Sen

Ashmit Patel and Riya Sen

Hansika Motwani

Hansika Motwani

Kareena Kapoor & Shahid Kapoor

Kareena Kapoor & Shahid Kapoor

Katrina Kaif

Katrina Kaif

Mallika Sherawat

Mallika Sherawat

Mona Singh

Mona Singh

Prateik Babbar

Prateik Babbar

Radhika Apte

Radhika Apte

Sherlyn Chopra

Sherlyn Chopra

Soha Ali Khan

Soha Ali Khan

The post જુઓ…..અભિનેત્રીઓના Shocking MMS appeared first on Vishva Gujarat.

ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ

0
0

Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શેફાલી શાહ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે તમે કોઈને મળો અને તેની સાથે જીવવા-મરવાની કસમ લો છો, લગ્ન કરો છો, એક છત નીચે લો છો પણ સમય જતા સંબંધમાં તિરાડ પડવા લાગે છે અને સંબંધમાંથી પ્રેમ ગાયબ થઇ જાય છે. ત્યારે તે જ બે વ્યક્તિ આ સંબંધને પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરે છે. પરંતુ, ફરીથી લગ્ન કરતા સમયે ભૂતકાળ ક્યાંકને ક્યાંક મનમાં રહે જ છે. નવા સંબંધ ક્યાંક નિષ્ફળ તો નહીં જાયને તેવો ડર પણ રહે છે. આજે અમે એવા જ કેટલાક ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેમના પહેલા લગ્ન તૂટયા પણ બીજા લગ્નમાં તેમના પાર્ટનર સાથે ઘણા જ ખુશ છે.

ફિલ્મ 'રંગીલા' થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ શેફાલી શાહે ટીવી એકટર હર્ષ છાયા સાથે વર્ષ ૧૯૯૭ માં લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૧ સુધી સાથે રહ્યા હતા. પરંતુ તેમના લગ્નનો અંત આવ્યો હતો. આ પછી શેફાલીએ પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિપુલ શાહ સાથે લગ્ન કર્યા હતા. આજે શેફાલી અને વિપુલના લગ્ન બોલીવુડના મોસ્ટ સકસેસફૂલ મેરેજમાંથી એક ગણાય છે. તેઓ આજે બે બાળકોના માતા-પિતા છે. શેફાલી છેલ્લે ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો' માં દેખાઈ હતી.

સમીર સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ટીવી એકટર અને મોડેલ સમીર સોનીએ મોડેલ રાજલક્ષ્મી રોય સાથે લગ્ન કર્યા હતા પરંતુ, ફક્ત ૬ મહિનાની અંદર જ આ લગ્નનો અંત આવ્યો હતો. આ પછી વર્ષ ૨૦૧૧ માં સમીરે એક્ટ્રેસ નીલમ જે એક જ્વેલેરી ડીઝાઇનર પણ છે સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩ માં સમીર અને નીલમ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા.

રેણુકા સહાને

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રેણુકા જેની સ્માઈલની દુનિયા કાયલ છે, તેની આંખો તેના મોઢા કરતા વધારે બોલકી છે. તેના પહેલા લગ્ન નિષ્ફળ ગયા હતા. પરંતુ, તેને એકટર આસુતોષ રાણા સાથે પ્રેમ થતા બીજા લગ્ન કર્યા હતા. આજે તે બે બાળકોના માતા-પિતા છે અને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે.

રોનિત રોય

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે રોનિતની તેના પ્રથમ લગ્નથી જન્મેલી પુત્રી માત્ર ૬ મહિનાની હતી ત્યારે જ તેમની પત્નીથી છુટ્ટા પડી ગયા હતા. આ પછી તેમણે નીલમ બોઝ સાથે કર્યા હતા. આજે ૧૫ વર્ષ પછી પણ તેઓ ખુશહાલ લાઈફ જીવે છે. તેમના લગ્નને ૧૧ વર્ષ થયા છે. તેઓ બે બાળકોના પ્રાઉડ પેરેન્ટ્સ છે.

હિતેન તેજવાની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ગૌરી પ્રધાન હિતેનની બીજી વાઈફ છે. જી હાં, એક ઈન્ટરવ્યુમાં હિતેને આ વાત જણાવી હતી કે, પહેલા લગ્નના ૧૧ મહિનામાં જ તેમના પહેલા લગ્નનો અંત આવ્યો હતો. જ્યારબાદ તેમણે તેમની કો-સ્ટાર ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યા હતા. જે આજે એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

શ્રદ્ધા નિગમ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શ્રદ્ધા નિગમ જે સોનીની ટીવી સીરીઝ 'ચૂડિયા' અને 'ક્રિશ્ના અર્જુન' માં દેખાઈ ચૂકી છે. તેમણે ટીવીના કેસેનોવા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ. આ લગ્ન લાંબા નહતા ચાલી શક્યા. બંને તલાક લઇ અલગ થયા. આ પછી શ્રદ્ધાએ મયંક જે શો 'દિલ મિલ ગયે' માં કરણ સિંહ ગ્રોવરના બેસ્ટ ફ્રેન્ડ સાથે તરીકે દેખાયા હતા તેમની સાથે લગ્ન કરી લીધા. તેમના સંબંધની શરુઆત મિત્રો તરીકે થઇ હતી. પછી તેઓ બીઝનેસ પાર્ટનર બન્યા અને પછી તેમણે વર્ષ ૨૦૧૩ માં લગ્ન કરી લીધા હતા. આજે બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

માનિની મિશ્રા

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ફેમસ સીરીયલ 'જસ્સી જૈસી કોઈ નહીં' માં 'પરી' ના રોલથી ફેમસ એક્ટ્રેસ માનિની મિશ્રાએ મિહિર મિશ્રા સાથે બીજા સાથે લગ્ન કર્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, માનીનીને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પણ છે. મિહિર અને માનિનીની મુલાકાત ટીવી શો સંજીવનીના સેટ પર થઇ હતી. મિહિર માનિનીનો કો-સ્ટાર હતો. એક સિંગલ મધર તરીકે માનિનીએ અનુભ્યું કે, એકલા એક પુત્રીની દેખરેખ કરવી દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. આજે માનિની અને મિહિર એકબીજા સાથે સુંદર લાઈફ જીવી રહ્યા છે.

ગૌતમી ગડગીલ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રામ કપૂર અને ગૌતમી ગડગીલ ટેલીવીઝનના સૌથી પ્રેમાળ કપલ છે. પણ, શું તમે જાણો છો રામ સાથે લગ્ન કરતા પહેલા ગૌતમીએ કોમર્શીયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, આ લગ્ન બહુ લાંબો સમય ન ટકી શક્યા. બંનેએ ડિવોર્સ લઇ લીધો. આ પછી ગૌતમીની રામ કપૂર સાથે 'ઘર એક મંદિર' ના સેટ્સ પર મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને બંને લગ્નના બંધનમાં બંધાયા. આજે બંનેને બે બાળકો છે.

સંજીવ શેઠ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં એક ખુશહાલ કપલનો રોલ પ્લે કરનારા સંજીવ શેઠ અને લતા સબરવાલ રીયલ લાઈફમાં પણ કપલ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે, લતા સાથે લગ્ન કરતા પહેલા સંજીવે એક્ટ્રેસ રેશમ ટીપનીસ સાથે વર્ષ ૧૯૯૩ માં લગ્ન કર્યા હતા જેમાં તેમને એક પુત્ર પણ છે. ૧૧ વર્ષના લગ્નનો અંત કર્યા બાદ સંજીવે લતા સાથે વર્ષ ૨૦૧૦ માં લગ્ન કર્યા હતા. આજે તેઓ એક પુત્રના માતાપિતા છે.

અનુપ સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

અનુપ સોની 'ક્રાઈમ પેટ્રોલ' મારફતે સતર્કતા ફેલાવે છે. તે ઘણા જ સજ્જન વ્યક્તિ પણ છે. એક નાટક દરમિયાન અનુપ સોની અને એક્ટ્રેસ જૂહી બબ્બરની મુલાકાત થઇ હતી જે પછીથી ફ્રેન્ડશીપ અને લગ્નમાં પરિણમી હતી. વર્ષ ૨૦૧૧ માં અનુપ અને જૂહીએ લગ્ન કર્યા હતા. આ જૂહી અને અનુપ બંનેના બીજા લગ્ન છે. આ પહેલા જૂહીએ ડાયરેકટર બિજોય નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા.

The post ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ appeared first on Vishva Gujarat.

જાણો…. ટીવી પર ક્યારે દસ્તક દેશે ‘Bigg Boss 10’!

0
0

bigg boss

બિગબોસ ૧૦

bigg boss1

દરેક વખતની જેમ આ વખતે પણ ફેન્સ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય રિયાલીટી શો 'બિગબોસ' નો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે તે નક્કી થઈ ગયું છે કે, દરેક વખતની જેમ બિગબોસની દસમી સિઝન પણ સલમાન ખાન જ હોસ્ટ કશે. તો ફેન્સનું આ શો માટે એક્સાઈટમેંટ લેવલ તો હાઈ થવાનું જ છે.

બિગબોસ ૧૦

bigg boss2

કલર્સનો ફેમસ રિયાલીટી શો 'બિગબોસ' ની ૧૦ મી સીઝન ઓક્ટોબરમાં ટીવી પર દસ્તક આપશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બિગબોસ ૧૦ નો પ્રોમો ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની શૂટિંગ માટે લદાખ ગયા પહેલા સલમાન ખાન જુલાઈ મહિનાના અંત સુધી શો ના પ્રોમોનું શૂટિંગ પૂર્ણ કરી લેશે.

બિગબોસ ૧૦

bigg boss3

કલર્સનો સૌથી મોટો રિયાલીટી શો બિગ બોસ હંમેશા ચર્ચાઓમાં રહે છે. ૯ મી સીઝનને હજુ ભૂલ્યા નથી કે, પ્રોડ્યુસરે બિગ બોસ ૧૦ની જાહેરાત કરી દીધી છે. દરેક સિઝન કરતા આ વખતે ખાસ તે છે કે, એક કોમન દર્શક પણ શો નો ભાગ બની શકે છે. શો ના મેકર્સ એક પ્રોમોમાં લોકોને પોતાનો વિડીયો મોકલવાની વાત કહી રહ્યા છે, જેનું ઓડિશન લેવામાં આવશે.

બિગબોસ ૧૦

bigg boss4

જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

બિગબોસ ૧૦

bigg boss5

ઉલ્લેખનીય છે કે, રિયાલીટી શો 'બિગબોસ'ની ખબર હંમેશા ચર્ચામાં રહે છે. લોકો પોતાના ફેવરેટ અભિનેતા તરફથી હોસ્ટ કરવામાં આવતા શોની દરેક ખબર માટે બેતાબ રહે છે.

સલમાન ખાન

salman1

લોકોને તે જાણવાની પણ ઉત્સુકતા રહે છે કે, અંતે સલમાન ખાનને આ શો માટે કેટલા કરોડ રૂપિયા મળે છે પરંતુ 'બિગબોસ' શો માં સલમાનની ફીસને લઈને સામે આવેલ આ ન્યૂઝથી તેમના ફેન્સ ઘણા ખુશ હશે.

સલમાન ખાન

salman3

સલમાન ખાનને સુપરસ્ટાર સિવાય જરૂરિયાત લોકો માટે ચેરિટીમાં રૂપિયા દાન કરવા માટે પણ ઓળખાય છે. ચેરિટીને લઈને સલમાન ખાન હંમેશા ઉત્સાહિત રહે છે.

સલમાન ખાન

salman4

ભારતમાં રિયાલીટી શો માટે સૌથી વધારે રૂપિયા મેળવનાર હોસ્ટ સલમાન ખાન 'બિગબોસ માં પોતાની ફીસનો મહત્વનો ભાગ પોતાની ચેરિટી સંસ્થા 'બીઈંગ હ્યુમન' ને દાન કરશે.

સલમાન ખાન

salman5

 

The post જાણો…. ટીવી પર ક્યારે દસ્તક દેશે ‘Bigg Boss 10’! appeared first on Vishva Gujarat.

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

0
0

Birthday Special Sanjay Dutt 1

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 1

બોલીવુડ અભિનેતા સંજય દત્ત ૫૭ વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ ૨૯ જુલાઈ, ૧૯૫૯ના રોજ મુંબઈમાં થયો હતો. આમ તો, ક્યારેક પડદા પર ભજવેલા પાત્ર ફિલ્મ સ્ટાર્સની જિંદગીથી ખુબ જ નજીક હોય છે, એવું જ સુનીલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્ત સાથે થયું છે. સંજય દત્તે ઘણી વાર પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવી છે અને દર્શકોને તેમની ભૂમિકા ખુબ જ પસંદ આવી છે અને તેમને ખુબ જ પ્રશંસા મેળવી છે.

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 2
જયારે જયારે સંજય દત્તે પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવી છે ત્યારે એમના પાત્ર અને અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી છે, પછી તે ભલેને 'વાસ્તવ'નો રઘુ હોય કે પછી 'અગ્નિપથ'નો કાંચા, સંજયે પડદા પર ભયનો અલગ જ ચેહરો ભજવ્યો છે પરંતુ અસલ જિંદગીમાં એમનું જીવન ખુબ જ ઉથલ પાથલથી ભરેલું છે.

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 3

સંજય દત્તની ખોટી આદતોને કારણે એમના પિતા સુનીલ દત્તને ઘણી જગ્યાઓ પર અકળામણ ઉઠાવવી પડી, સંજય દત્તને કારણે તેમને કોર્ટના છ્કાર પણ લગાવવા પડ્યા. કયારેક સંજયની ડ્રગ્સ આદતને કારણે તો ક્યારેક મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં નામ આવવા પર, સુનીલ દત્તની ફજેતી થઈ. સંજય દત્તે પોતાના અપરાધને કારણે જેલમાં સજા ભોગવી હતી.

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 4

સંજય દત્ત બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆતની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ તેની માતા નરગીસ બીમાર પાડી હતી. સંજયે ૧૯૮૧માં પોતાની પહેલી ફિલ્મ 'રોકી'ની શુટિંગ પૂરી કરી લીધી અને તે પોતાની ફિલ્મ 'રોકી' રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન નરગીસની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને એમને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવી હતી. સંજય દત્ત બેવડી સમસ્યાઓથી ઘેરાયેલો હતો અને જે દિવસે સંજયની ફિલ્મ રિલીઝ થવાની હતી ઠીક એના ત્રણ દિવસ પહેલા જ નરગીસનું મૃત્યુ થઈ ગયું હતું. સંજય દત્ત અત્યારે કુંટુંબની સાથે સમય વિતાવી રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 5

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 6

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 7

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 8

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

C

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 10

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 11

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 13

બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત

Birthday Special Sanjay Dutt 14

The post બર્થ ડે સ્પેશિયલ : સંજય દત્ત appeared first on Vishva Gujarat.

Movie Review: એક્શન અને કોમેડીથી ભરપૂર છે ફિલ્મ ‘Dishoom’

0
0

Dishoom Movie Review

ડિરેક્ટર રોહિત ધવનની ફિલ્મ 'ઢીશૂમ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. સુપરહીટ 'દેસી બોયઝ' પછી ડિરેક્ટર અને રાઈટર તરીકે રોહિતની આ બીજી ફિલ્મ છે. આ સિવાય અક્ષય ખન્નાએ લગભગ ચાર વર્ષ પછી મોટાપડદા પર વાપસી કરી હોવાથી આ ફિલ્મ ચર્ચામાં છે. એટલું જ નહિ, અક્ષય કુમારનો કેમિયો પણ લોકોની વચ્ચે ચર્ચામાં છે. તો જાણો ફિલ્મનો રિવ્યુ કેવો છે.

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ પહેલા ટોપ ઇન્ડિયન બેટ્સમેન વિરાજ શર્મા (સાકિબ સલીમ) નું અપહરણ થઈ જાય છે. આ ક્રિકેટરને શોધવાની જવાબદારી ઇન્ડિયાથી પોલીસ ઓફિસર કબીર શેરગિલ (જ્હોન અબ્રાહમ) ને આપવામાં આવે છે. જેની મદદ મિડલ ઇસ્ટથી જુનૈદ અન્સારી (વરુણ ધવન) કરે છે. બંને પાસે ૩૬ કલાકનો સમય છે. તેઓ પોતાનું કામ કરી શકે છે કે નહિ? અંતે વિરાજના કિડનેપિંગ પાછળ કોનો હાથ છે અને શુ હેતુ છે? આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરીમાં નવું કંઈ નથી. પરંતુ સારી સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મ ઓડિયન્સને અટ્રેક કરે છે. ફર્સ્ટ હાફમાં રોહિતે કેટલાક કોમેડી સીન્સ મુક્યા છે, જે ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. બીજી તરફ, સેકન્ડ હાફમાં ફાઈટ ને રોમાંસ સિક્વન્સ ઓડિયન્સને વધારે એન્ટરટેન કરે છે.

પરફોર્મન્સ :
ફિલ્મમાં જ્હોન અબ્રાહમ મોટાભાગે પોતાની બોડી બતાવતા નજર આવી રહ્યા છે. તેણે એક્ટિંગ પર થોડી વધારે મહેનત કરવાની જરૂર હતી. બીજી તરફ, વરુણ ધવન તે અંદાજમાં જોવા મળ્યા છે, જેવા તે 'મેં તેરા હીરો' જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. હાં, તેમના વન લાઈનર્સ ઓડિયન્સને એન્ટરટેન કરે છે. વિલન વાધાના રોલમાં અક્ષય ખન્નાની વાપસી સફળ રહી છે. પરંતુ ફિલ્મનું સરપ્રાઈઝ અક્ષય કુમાર છે, જે એક થી દોઢ મિનીટનો કેમિયો હોવા છતાં અન્ય સ્ટાર્સ પર ભારે પડે છે. સાકિબ સલીમ અને જેકલીન ફર્નાડીઝે પણ ફિલ્મમાં સારું કામ કર્યું છે.

સંગીત :
ફિલ્મનું સંગીત પ્રીતમે આપ્યું છે. 'સો તરહ કે.....' સોંગ પહેલાથી જ ઓડિયન્સની વચ્ચે વધારે હીટ થઈ ચૂક્યું છે. બીજી તરફ, તેનું ટાઈટલ ટ્રેક પણ લોકો પસંદ કરી રહ્યા છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે પણ વરુણ ધવનના ફેન્સ છો અને એક્શન પેક ફિલ્મ જોવાનું પસંદ છે તો આ ફિલ્મ તમને ગમશે.

The post Movie Review: એક્શન અને કોમેડીથી ભરપૂર છે ફિલ્મ ‘Dishoom’ appeared first on Vishva Gujarat.


એલી અવરામના જન્મદિવસે જાણો તેમના જીવનની રસપ્રદ વાતો….

0
0

Birthday Special The fabulous life of Actress Elli Avram

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 1

એલી અવરામ એક ગ્રીક સ્વીડિશ અભિનેત્રી છે. એલી અવરામ વર્ષ ૨૦૧૩ માં આવેલી ફિલ્મ મિકી વાયરસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા.

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 2

એલી અવરામનો જન્મદિવસ ૨૯ જુલાઈ ૧૯૯૦ ના સ્વીડનના એલિઝબેટ આવ્રામિડોમાં થયો હતો. એલી અવરામના પિતા જાનિસ આવ્રમિડીસ એક ગ્રીક સંગીતકાર છે, તેમણી માતા ગ્રીકની વેટરન એભિનેત્રી મારિયા ગ્રાલંડ છે. એલી અવરામને બાળપણથી ઇન્ડિયા ઘણું પસંદ હતું, તેમણી બાળપણથી ઇચ્છા હતી બોલીવુડ અભિનેત્રી બનવાની હતી. એલી અવરામની બેલે ડાન્સની કુશળતા છે.

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 3

કારકિર્દી : એલી અવરામે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત સ્વીડનથી કરી દીધી હતી. એલી અવરામની પોતાની પ્રથમ સ્વીડિશ ફિલ્મ ક્રાઈમ રોમાંસ ડ્રામા હતી. એલી અવરામે બાળપણથી બોલીવુડ અભિનેત્રી બનવાની ઈચ્છા હતી એટલા માટે સ્વીડન છોડીને વર્ષ ૨૦૧૨ માં ઇન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી. એલી અવરામે વિદેશી હોવાના કારણે ઇન્ડિયામાં રહેવા માટે એક મોડલિંગ એજન્સીની સાથે મોડલિંગનો કોન્ટ્રાક્ટ કરવો પડ્યો હતો. એલી અવરામે પોતાનું પ્રથમ જાહેરાત એવરેડી બેટરીઝ અક્ષય કુમારની સાથે કરી હતી. એલી અવરામને બોલીવુડમાં પ્રથમ બ્રેક સૌરભ વર્માની કોમેડી થ્રિલર ફિલ્મ ‘મિકી વાયરસ’ થી મળ્યું હતું, આ ફિલ્મમાં તેમના અપોઝીટ ટીવી હોસ્ટ/એન્કર મનીષ પોલ જોવા મળ્યા હતા. તેમ છતાં ફિલ્મ બોક્સઓફિસ પર કંઇક ખાસ ધમાલ મચાવી શકી નહોતી.

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 4

ટીવી કારકિર્દી : બોલીવુડમાં એન્ટ્રી કર્યા પહેલા એલી અવરામ કલર્સના રિયાલીટી શો બીગ બોશમાં જોવા મળી હતી. બીગ બોશમાં એલી અવરામની નિર્દોષતાએ બધાનું દિલ જીતી લીધા હતા. આ શોમાં સલમાન ખાનની નજર એલી અવરામ પર પડી હતી. એલી અવરામ સલમાન ખાનની નજીકના મિત્રોમાં ગણવામાં આવે છે, તેના પછી ટીકાકારોએ એલી અવરામને કેટરીના કૈફની ડુપ્લિકેટ કહેવાનું શરૂ કરી દીધું હતું. જુઓ આગળ વધુ ફોટોસ....

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 5

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 6

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 7

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 8

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 9

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 10

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 11

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 12

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 13

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 14

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 15

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 16

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 17

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 18

એલી અવરામ

Birthday Special The fabulous life of Elli Avram 19

The post એલી અવરામના જન્મદિવસે જાણો તેમના જીવનની રસપ્રદ વાતો…. appeared first on Vishva Gujarat.

દરિયા કિનારે વિન ડીઝલની બાહોમાં નજર આવી Deepika Padukone

0
0

Deepika

દીપિકા પાદુકોણ

deepika5
દીપિકા પાદુકોણ આજકાલ પોતાની આવનારી હોલિવુડ ફિલ્મ XXX : ધ જેન્ડર કેજને લઈને ઘણી ઉત્સાહિત છે. તાજેતરમાં દીપિકાએ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક વિડીયો ફેસબુક પર શેર કર્યો છે.

દીપિકા પાદુકોણ

deepika1

આ વિડીયોમાં હોલિવુડ એક્ટર વિન ડીઝલ તેને પોતાની બાહોમાં લઈને ઉઠાવીને જતા નજર આવી રહી છે. આ વિડીયોમાં ફિલ્મના શૂટિંગના ઘણા સીન્સ સામેલ છે, વિડીયોમાં દીપિકા એક્શન સીન્સ કરતા પણ દેખાઈ રહી છે.

દીપિકા પાદુકોણ

deepika2

તેના સિવાય વિન ડીઝલ તેને પોતાની બાહોમાં ઉઠાવી એવું કહેતા નજર આવી રહ્યા છે કે, 'દીપિકાને મારે તેના ટ્રેલરમાં કંઇક આવી રીતે ઉઠાવવાની છુ, આ કોન્ટ્રાક્ટનો ભાગ છે.

દીપિકા પાદુકોણ

deepika3

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકા પાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે. તે પોતાની રોમેન્ટિક છબીને તોડી તેની આગામી ફિલ્મ xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે.

દીપિકા પાદુકોણ

deepika4

દીપિકા પાદુકોણની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ xXx: The Return of Xander Cage નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

દીપિકા પાદુકોણ

deepika6

ટ્રેલરમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ પણ જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

દીપિકા પાદુકોણ

deepika7

ખતરનાક સ્ટંટ્સ અને હોટ ઈંટીમેંટ સીનથી ભરપૂર xXx મૂવી સીરીઝની ત્રીજી ફિલ્મ xXx: The Return of Xander Cage માં દીપિકા વિન ડિઝલની સાથે સેરેના એંગરનો રોલ પ્લે કરી રહી છે.

દીપિકા પાદુકોણ

deepika9

આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૧૭ માં રિલીઝ થશે. ખતરનાક સ્ટંટ્સ અને ઈંટીમેંટ સીનની સાથે દીપિકા પાદુકોણે હોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.








The post દરિયા કિનારે વિન ડીઝલની બાહોમાં નજર આવી Deepika Padukone appeared first on Vishva Gujarat.

સંભાવના અને અવિનાશની રિસેપ્શન પાર્ટીની ખાસ ઝલક

0
0

sambhavna

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna1

ડાન્સર, એક્ટ્રેસ અને એક સમયે 'બિગબોસ' ના ઘરની સભ્ય રહી ચૂકેલી સંભાવના સેઠ ૧૪ જુલાઈએ બોયફ્રેન્ડ અવિનાશ દ્ધીવેદીની સાથે લગ્ન ગ્રંથીથી બંધાઈ ગઈ છે.

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna2

દિલ્હીમાં થયેલ રિસેપ્શન પછી સંભાવના અને તેના પતિ અવિનાશે મુંબઈમાં પોતાના ફ્રેન્ડસને પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં એક્ટર રવિ કિશન, સના ખાન, જોની લિવર સહિત અન્ય કલાકારોએ પણ હાજરી આપી હતી.

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna3

મેરેજ પહેલા સંભાવના સેઠની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. આ ફંક્શમાં સંભાવનાએ રેડ સાડી લહેંગો પહેર્યો હતો. સંગીત સેરેમની દરમિયાન તેણે અવિનાશની સાથે બોલીવુડના ઘણા ફેમસ સોંગ પર ડાંસ પણ કર્યો હતો. આ ફંક્શનમાં બંને ખૂબ ખુશ નજર આવી રહ્યા હતા.

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna4

ઉલ્લેખનીય છે કે, સંભાવનાનો બોયફ્રેન્ડ અવિનાશ બિગબોસ સિઝન-૧ માં નજર આવી ચૂક્યો છે. તો સંભાવના પણ બિગબોસ સિઝન-૨માં નજર આવી ચૂકી છે. અવિનાશ વ્યવસાયિક રીતે એક્ટર અને ડાન્સર છે.

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna5

આ મેરેજ માટે સંભાવનાના પેરેન્ટ્સ રાજી હતા નહિ. સંભાવનાએ કહ્યું કે, તેણે પોતાના પેરન્ટસની મરજી વિરુધ્ધ જઈ સગાઈ કરી હતી. સંભાવનાના પેરેન્ટ્સને અવિનાશથી પ્રોબ્લેમ હતો.

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna6+

કારણકે જ્યારે સંભાવના અને અવિનાશનું અફેર શરુ થયું હતું ત્યારે અવિનાશ આર્થિક રીતે સધ્ધર હતો નહિ, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે. આગળ જુઓ વધુ ફોટા.......

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna7

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna8

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna10

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna11

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna12

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna13

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna14

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna15

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

Sambhavna16

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

Sambhavna17

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna18

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna19

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna20

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna21

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna22

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna1

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna3

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna4

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna5

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna7

સંભાવના શેઠ અને અવિનાશ દ્ધીવેદી

sambhavna8

 

The post સંભાવના અને અવિનાશની રિસેપ્શન પાર્ટીની ખાસ ઝલક appeared first on Vishva Gujarat.

‘યે હે મોહબ્બતે’ની એક્ટ્રેસ Anita Hassanandani નો જોવા મળ્યો બોલ્ડ અંદાજ!

0
0

anita

અનિતા હસનંદાની

Anita1

સિરીયલ 'યે હે મોહબ્બતે' ની એક્ટ્રેસ અનિતા હસનંદાની આજકાલ પોતાના પતિ રોહિત રેડ્ડીની સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અહીં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. આ સુંદર કપલે વેકેશન એન્જોયના પોતાના હસીન પલોને ફોટા શેરિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અનિતા હસનંદાની

Anita2

સુંદર એક્ટ્રેસ અનીતા પોતાના પતિ રોહિત રેડ્ડીની સાથે હોટ બિકનીમાં નજર આવી. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટાને શેર કરતા અનિતાએ તેના કેપ્શનમાં લખ્યું કે, માલદીવમાં હોઈએ અને બિકની ના પહેરું.... આવું કેવી રીતે થઈ શકે?

અનિતા હસનંદાની

Anita3

બીજી તરફ, તેના પતિ પણ સિક્સ પેક એબ્સમાં જબરદસ્ત નજર આવી રહ્યા છે. બંને પતિ-પત્નીએ રોમેન્ટિક પલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અનિતા હસનંદાની

Anita4

ઉલ્લેખનીય છે કે, ટીવી શો 'યે હે મોહબ્બતે' માં શગુનનો રોલ પ્લે કરી રહેલી અનિતા હસનંદાની માતા બનવાની છે. તાજેતરમાં આ ન્યૂઝની ખૂબ ચર્ચા થઈ રહી હતી, પરંતુ પોતાની પ્રેગ્નન્સીની ખબર પરઅનિતાએ ચુપ્પી તોડી દીધી છે.

અનિતા હસનંદાની

Anita5

અનિતાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ રોહિત શેટ્ટીની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, મને ઘણી ન્યૂઝ ચેનલ અને અખબાર તરફથી આ ન્યૂઝ સાંભળવા મળી રહ્યા છે કે, ગુડ ન્યૂઝ છે? હાં ગુડ ન્યૂઝ છે. હું પિત્ઝા, ચોકલેટ અને આઈસ્ક્રીમ વધારે ખાઈ રહી છુ. હું મારા પતિને વધારે પ્રેમ કરું છુ અને આ કારણે મારો ચહેરો ગ્લો કરી રહ્યો છે. હું તમને લોકોને પ્રોમિસ કરું છુ કે, જ્યારે હું પ્રેગ્નન્ટ થઈશ ત્યારે પૂરા ગર્વની સાથે આ વાતની માહિતી આપીશ.

અનિતા હસનંદાની

anita6

તો અનિતાએ તો આ વિષે સ્પષ્ટતા કરી લીધી છે કે, અત્યારે કોઈ ગુડ ન્યૂઝ નથી અને અત્યારે તેનો કોઈ ઈરાદો પણ નથી.

અનિતા હસનંદાની

anita7

તમને જણાવી દઈએ કે, અનિતાએ વર્ષ ૨૦૧૩માં બિઝનેશમેન રોહિત શેટ્ટી સાથે મેરેજ કર્યા હતા.બંનેની જોડી વધારે સુંદર લાગી રહી છે. એટલું જ નહિ તેમની વચ્ચે પ્રેમ પણ જોવા મળે છે.

અનિતા હસનંદાની

anita8

અનિતાએ કાવ્યાંજલિ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કસમ સે, યે હે મોહબ્બતે જેવી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે.

અનિતા હસનંદાની

anita9

સીરીયલ્સ સિવાય અનિતાએ બંધન, તાલ, કુછ તો હે, યે દિલ, ક્રિષ્ના કોટેજ, રાગિની એમએમએસ ૨ અને હીરો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા.....

અનિતા હસનંદાની

Anita1

અનિતા હસનંદાની

anita1_1

અનિતા હસનંદાની

Anita2

અનિતા હસનંદાની

anita2_1

અનિતા હસનંદાની

Anita3

અનિતા હસનંદાની

Anita4

અનિતા હસનંદાની

Anita5

અનિતા હસનંદાની

Anita6

અનિતા હસનંદાની

Anita7

The post ‘યે હે મોહબ્બતે’ ની એક્ટ્રેસ Anita Hassanandani નો જોવા મળ્યો બોલ્ડ અંદાજ! appeared first on Vishva Gujarat.

OMG! એવું તો શું કર્યું Aishwarya એ કે ગુસ્સે ભરાયો બચ્ચન પરિવાર….

0
0

Bachchan family enraged over hot scenes of Aishwarya with Ranbir Kapoor

બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનથી તેની ફેમિલી નારાજ છે. એશ્વર્યા કંઇક એવું કરી દીધું છે જેના કારણે તેમની ફેમિલી નારાજ છે. બચ્ચન પરિવારમાં કંઈ ઠીક ચાલી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે, બચ્ચન પરિવારનું નારાજ થવાનું કારણ એશ્વર્યાની આગામી ફિલ્મ 'એ દિલે મુશ્કિલ' છે.

આ ફિલ્મમાં એશ્વર્યાએ રણબીર કપૂરની સાથે કેટલાક હોટ સીન શૂટ કર્યા છે. જ્યારે આ વાતની ખબર તેમના પરિવારને પડી તો તેમણે એશ્વર્યા પર નારાજગી વ્યક્ત કરી હતી. એશ્વર્યાને કહેવામાં આવ્યું કે, તે એક સારા પરિવારની વહુ છે, તેણે આવા સીન પડદા પર કરવા શોભા આપતું નથી.

ત્યારબાદ એશ્વર્યાએ ડિરેક્ટર કરણ જોહરને ફિલ્મમાંથી તે સીન દૂર માટે કહ્યું હતું. કરણ જોહર આ સીન કટ કરવા માટે તૈયાર હતા નહિ, ત્યારે અમિતાભ બચ્ચન પોતે આવા સીન કટ કરવાનું કહ્યું ત્યારે કરણ જોહર તૈયાર થયા અને આ સીન કટ કરી લીધો.

The post OMG! એવું તો શું કર્યું Aishwarya એ કે ગુસ્સે ભરાયો બચ્ચન પરિવાર…. appeared first on Vishva Gujarat.

એવા બોલીવુડ કપલ્સ જે રહે છે ‘live-in relationship’માં’ !

0
0

Bollywood celebrities who are in live-in relationship happily

Bollywood celebrities who are in live-in relationship happily

alia

આજકાલ બોલીવુડ સેલેબ્સમાં 'લીવ ઇન રીલેશનશીપ' માં રહેવું ઘણું જ કોમન થઇ ચૂક્યું છે. લગ્ન પહેલા એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર, સોહા અલી ખાન અને કુણાલ ખેમુ 'લીવ ઇન' માં રહી ચૂક્યા છે. પોતાના રીલેશનને નેક્સ્ટ લેવલ પર લઇ જતા પહેલા ઘણા બોલીવુડ સેલેબ્સ એક સાથે રહેતા હોય છે. જેમાંથી કેટલાક કપલ્સ લગ્ન સુધી પહોંચે છે તો કેટલાક છુટા પડી જાય છે લાઈક જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ. આજે અમે તમને એવા જ કેટલાક બોલીવુડ સેલેબ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે અત્યારે લીવ ઇન રીલેશનશીપમાં રહે છે.

સૌથી પહેલા વાત કરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટની. ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ યર વખતથી આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ આલિયા-સિદ્ધાર્થ સાથે દેખાય છે. ક્યારેક હોલીડે પર તો ક્યારેક પાર્ટીમાં.

Bollywood celebrities who are in live-in relationship happily

Ranbir-Kapoor

જો વાત કરીએ કેટરીના કેફ અને રણબીર કપૂરની તો આ કપલ લગભગ છેલ્લા થોડા વર્ષો બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં એકસાથે રહે છે. એવા પણ રૂમર્સ છે કે આ કપલ જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યું છે.

Bollywood celebrities who are in live-in relationship happily

Virat-Kohli

આગળ વધીએ તો, જયારે પબ્લીકલી વિરાટે અનુષ્કાને ફ્લાઈંગ કિસ કરી ત્યારે જ બધા સામે બંનેના રિલેશનશિપની વાત આવી ગઈ હતી. આ કપલ એકબીજા સાથે વધુ ટાઈમ સ્પેન્ડ કરવા લીવઇનમાં રહે છે.

Bollywood celebrities who are in live-in relationship happily

Sushant-Singh

હવે વાત કરીએ સુશાંત સિંહ રાજપૂત અને તેમની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની તો આ બંનેએ ક્યારેય પોતાના રીલેશનને છુપાવવાનો ટ્રાય નથી કર્યો. બંનેએ ઘણી વાર જાહેરમાં સ્વીકાર્યું છે કે તે બંને લીવઈનમાં રહે છે.

Bollywood celebrities who are in live-in relationship happily

bipasha

એવા પણ ન્યુઝ છે કે, એક્ટ્રેસ બિપાશા બાસુ અને તેમના બોયફ્રેન્ડ કરણ સિંગ ગ્રોવર છેલ્લા ૨ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને સાથે 'લીવ ઇન રિલેશનશિપ' માં રહે છે.

 

 

The post એવા બોલીવુડ કપલ્સ જે રહે છે ‘live-in relationship’ માં’ ! appeared first on Vishva Gujarat.

…….તો આવી રીતે શરુ થઈ Divyanka અને વિવેકની લવસ્ટોરી

0
0

divyanka

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka1બધાની ફેવરીટ અને રીલ લાઈફની ઈશીમાં એટલે કે, બ્યુટીફૂલ દિવ્યાંકા ત્રિપાઠીએ તાજેતરમાં પોતાની લાઈફમાં એકદમ વધારે આગળ વધી ગઈ છે અને હવે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા થઈ ગઈ છે.

https://youtu.be/MTpQbFOe2dE

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka2

તાજેતરમાં પોતાના કો-સ્ટાર એક્ટર વિવેક દહિયા સાથે લગ્ન ગ્રંથી થી જોડાયેલ દિવ્યાંકાએ પોતાના વિડીયોમાં ખોલ્યા પોતાની લવ સ્ટોરીના કેટલાક રાઝ.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka3

દિવ્યાંકા અને વિવેકની લવ સ્ટોરીને વધારે રોમેન્ટિક બનાવવાનું કામ મ્યુઝિકે કર્યું છે. દિવ્યાંકાને મ્યુઝિક વધારે પસંદ છે અને વિવેકે આ વાતને પોતાના સંબંધને મજબૂત કરવા માટે પસંદ કરી છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka4

બંને જ્યારે કાર રાઈડ પર જાય છે તો વિવેક પોતાની પત્ની માટે તેનું ફેવરેટ સોંગ પણ વગાડે છે. વિવેકનો આ અંદાજ દિવ્યાંકાને તેમની ક્લોઝ લઈ આવ્યો અને પછી તો બધા જાણે છે કે, તેમનો લવ કેવી રીતે આગળ વધ્યો.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka5

દિવ્યાંકા જણાવી રહી છે કે, બંને ફર્સ્ટ ટાઈમ એક પાર્ટીમાં મળ્યા હતા, જ્યાં વિવેક તેની સાથે ડાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેની સાથે તેણે જણાવ્યું કે, તે સમયે તેને વિવેક સાથે ડાન્સ કરતા ઘણી શરમ આવતી હતી. વારંવાર શરમના કારણે તે આમતેમ જતી રહેતી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka6

તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી. આગળ જુઓ દિવ્યાંકા અને વિવેકના વેડિંગ આલ્બમના કેટલાક ખાસ ફોટા......

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka7

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka14

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka15

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka16

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka17

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka18

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka19

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka20

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka21

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka22

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka23

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka24

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

 

Divyanka25

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka26

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka27

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka28

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka29

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka30

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka31

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka32

(source : The Wedding Story)

The post …….તો આવી રીતે શરુ થઈ Divyanka અને વિવેકની લવસ્ટોરી appeared first on Vishva Gujarat.


Confirm : સલમાનની અપોઝિટ ‘Dabangg 3’ માં હશે આ હિરોઈન

0
0

Sonakshi Sinha to be a part of ‘Dabangg 3’

બોલિવુડમાં એક્ટર સલમાન ખાનની સાથે પોતાનું ડેબ્યુ કરનાર સોનાક્ષી સિન્હા એક વાર ફરીથી સલમાન ખાન સાથે નજર આવશે. ફિલ્મ દબંગ અને દબંગ ૨ માં પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનારી સોનાક્ષી સિન્હા દબંગ ૩ માં સલમાનની અપોઝીટ નજર આવશે.

જી હાં, ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને કહ્યું કે, તેમની આગામી ફિલ્મ દબંગ-૩ માં પણ સલમાન ખાનની અપોઝીટ સોનાક્ષી સિન્હા જ રહેશે. બધા જાણે છે કે, સલમાનનો દબંગ અંદાજ બોક્સ ઓફિસ પર સુપર હીટ રહ્યું છે. આ કારણે હવે દબંગ ૩ પણ બહુ જલ્દી આવવાનું છે. જો કે, ફિલ્મમાં સલમાનની અપોઝીટ હિરોઇનને લઈને ઘણી અટકળ લગાવવામાં આવી રહી હતી.

એવી પણ ખબર ચર્ચામાં હતી કે, આ વખતે દબંગમાં લીડીંગ લેડી સોનાક્ષી સિન્હા હશે નહિ કારણકે સલમાન ખાન તેનાથી નારાજ છે પરંતુ અરબાઝે આ ખબર પર પૂર્ણવિરામ લગાવી કન્ફોર્મ કરી દીધું છે કે, એક વાર ફરીથી સલમાન અને સોનાક્ષીની જોડી દબંગ ૩ માં લોકોને જોવા મળશે.

The post Confirm : સલમાનની અપોઝિટ ‘Dabangg 3’ માં હશે આ હિરોઈન appeared first on Vishva Gujarat.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

0
0

bipasha

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu1

બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરને ટ્રાવેલ કરવું ખૂબ પસંદ છે. એક વાર ફરીથી આ કપલ વેકેશન પર છે. આજકાલ તેઓ બાલીના ફોર સીજ્ન્સ રિસોર્ટમાં હોલિડે એન્જોય કરી રહ્યું છે. આ વેકેશનના કેટલાક ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu2

તમને જણાવી દઈએ કે, ગુરુવારે કરણની સાથે રોમેન્ટિક ડેટ પર ગયેલ બિપાશાએ તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે,  "The most romantic dinner date, Scrumptious food , open sky, stars , music ,my baby @iamksgofficial with me on this stunning rooftop lotus pond in the middle of a jungle in Bali❤ @fsbali #fourseasonssayan"

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu3

અભિનેત્રી બિપાશા બાસુએ આ વર્ષે ૩૦ એપ્રિલે  અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માલદીવમાં હનીમૂન સેલિબ્રેટ કર્યું હતું અને આ તેમની ફેવરિટ જગ્યા છે. હોટલમાં આ કપલનું સ્વાગત તેમની વેડિંગ ફોટોવાળી કેકથી કરવામાં આવ્યું હતું. બિપાશા હનીમૂન દરમિયાન બ્યુટીફૂલ દુલ્હનિયાથી ફરીથી બોલ્ડ બેબ બની હતી.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu4

જો કે, બિપાશા અને કરણ કેટલા બોલ્ડ કપલ છે તે બધાને ખબર જ છે. જો કે, બિપાશા બાસુની લવ લાઈફની હિસ્ટ્રી કંઈ સારી નથી તો કરણ સિંહ ગ્રોવરનો મેરેજનો ઈતિહાસ પણ કંઈ ખાસ સારો નથી. પરંતુ હવે બંનેને જોઇને એવું લાગે છે કે, રબને બના દી જોડી!

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

Bipasha Basu5

ખાસ વાત એ છે કે, માલદીવ આ કપલની ફેવરેટ જગ્યા છે અને મેરેજ પહેલા પણ તેઓ આ જગ્યાએ વેકેશન એન્જોય કરતા દેખાયા હતા. પરંતુ ત્યારે તેમની સાથે ફ્રેન્ડ્સનું મોટું ગ્રુપ હતું.

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha7

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha8

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha9

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha10

સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos

bipasha11

The post સામે આવ્યા કરણ અને બિપાશાના બાલી વેકેશનના Photos appeared first on Vishva Gujarat.

આજે બોલીવુડના સિંગર સોનું નિગમનો ૪૩ મો જન્મદિવસ

0
0

Bollywood Singer Sonu Nigam's 43 Birthday

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 1

આજે બોલીવુડના ગાયક સોનું નિગમ ૪૩ વર્ષના થઈ ગયા છે. સ્ટેજ શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરીને સફળતાની બુલંદીઓ સુધી પહોચવાવાળા હિન્દી સિનેમાના સુપ્રસીદ્ધ ગાયક સોનું નિગમ પોતાના ગીતોથી આજે પણ શ્રોતાઓના દિલો પર રાજ કરી રહ્યા છે. સોનું નિગમનો જન્મ હરિયાણાના ફરીદાબાદ શહેરમાં ૩૦ જુલાઈ ૧૯૭૩ના રોજ થયો હતો. નાનપણથી જ સોનું નિગમનો લગાવ સંગીત તરફ હતો અને તે પણ પોતાના માતા-પિતાની જેમ ગાયક બનવા માંગતા હતા.

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 2

સોનું નિગમ ૧૯ વર્ષની ઉમરમાં ગાયક બનવાનું સપનું લઈને પોતાના પિતા સાથે મુંબઈ આવી ગયા હતા. ત્યાં તેમને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાના જીવનના ભરણપોષણ માટે તે સ્ટેજ પર મોહમદ રફીના ગાયેલા ગીતો ગાતા હતા. આ સમયગાળા દરમિયાન પ્રસિદ્ધ કંપની ટી.સિરીઝે એમની પ્રતિભાને જાણીને એમના ગાયેલા ગીતોનું આલ્બમ 'રફી કી યાદે' લોન્ચ કર્યું હતું.

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 3

સોનું નિગમે ગાયકના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'જનમ'થી કરી હતી પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ રીલીઝ થઇ શકી નહિ. લગભગ પાંચ વર્ષ સુધી તેઓ મુંબઈમાં ગાયક બનવા માટે સંઘર્ષ કર્યો હતો. આશ્વાસન તો બધા આપી છે પરંતુ કામ કરવાનો મોકો કોઈ આપતું નહોતું. આ બધાની વચ્ચે સોનું નિગમે બી અને સી ગ્રેડવાળી ફિલ્મોમાં ગીત ગાયા પરંતુ આ ફિલ્મોથી એમને કોઈ ફાયદો થયો નહિ.

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 4

સોનું નિગમ માટે ૧૯૯૫નું વર્ષ ખુબ જ મહત્વનું સાબિત થયું અને એમને નાના પડદા પરનો કાર્યક્રમ 'સારેગામા'માં હોસ્ટ તરીકે કામ કરવાનો મોકો મળ્યો હતો. આ વચ્ચે તેમની મુલાકાત ટી સીરીઝના માલિક ગુલશન કુમાર સાથે થઇ જેમને એમની પ્રતિભાને ઓળખીને પોતાની ફિલ્મ 'બેવફા સનમ'માં ગાયકના રૂપમાં કામ કરવાનો મોકો આપ્યો હતો. આ ફિલ્મનું એક ગીતે 'અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા' ખુબ જ પ્રશંસા મેળવી હતી. ફિલ્મ અને ગીતની સફળતા બાદ તે ગાયકના રૂપમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ....

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 5

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 6

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 7

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 8

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 9

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 10

સોનું નિગમ

Bollywood Singer Sonu Nigam's 43 Birthday 11

The post આજે બોલીવુડના સિંગર સોનું નિગમનો ૪૩ મો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

એરપોર્ટ પર બેબી બંપ સાથે નજર આવી Kareena Kapoor Khan

0
0

kareena

કરીના કપૂર ખાન

Kareena Kapoor1

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ હતી. આ ન્યૂઝ પછી કરીનાના બેબી બંપના ફોટા અવારનવાર મીડિયામાં ચર્ચામાં રહે છે.

કરીના કપૂર ખાન

Kareena Kapoor2

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા.

કરીના કપૂર ખાન

Kareena Kapoor3

કરીના ડેનિમ શર્ટ અને બ્લેક જેગીન્સમાં નજર આવી હતી જ્યારે સૈફ કુર્તામાં જોવા મળ્યો હતો. અન્ય એક્ટ્રેસની જેમ કરીનાએ પણ મેટરનીટી લીવ લીધી નથી.

કરીના કપૂર ખાન

Kareena Kapoor4

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર ખાન

Kareena Kapoor5

આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરીના કપૂર ખાન

Kareena Kapoor6

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. આ વાતનો ખુલાસો કરીનાના પતિ સૈફે મીડિયાને જણાવી હતી. પરંતુ તાજેતરમાં જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

કરીના કપૂર ખાન

Kareena Kapoor7

ભલે કરીના તેનો જવાબ આપવાથી બચતી નજર આવી રહી હોય પરંતુ હવે ખુદ તેના પતિ સૈફ અલી ખાને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી.

કરીના કપૂર ખાન

Kareena Kapoor8

જી હાં, તાજેતરમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ.

કરીના કપૂર ખાન

Kareena Kapoor9

કરીના કપૂરની પ્રેગનન્સીને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સૈફ અને કરીના લંડનમાં વેકેશન માટે નહિ પરંતુ કરીનાની પ્રેગનન્સીના કારણે રિલેક્સ થવા માટે લંડન પહોચ્યા હતા.

કરીના કપૂર ખાન

Kareena Kapoor10

એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે.

કરીના કપૂર ખાન

Kareena Kapoor11

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે.

કરીના કપૂર ખાન

Kareena Kapoor12

પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

The post એરપોર્ટ પર બેબી બંપ સાથે નજર આવી Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

Sanjay Dutt એ સેલીબ્રેટ કર્યો ૫૭ મો બર્થ ડે, પત્નીએ ગીફ્ટમાં આપી ઔડી Q7 કાર

0
0

Sanjay Dutt Celebrates his 57th Birthday

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 1

અભિનેતા Sanjay Dutt શુક્રવારે ૫૭ વર્ષના થઈ ગયા છે. આ અભિનેતાએ કુંટુંબની સાથે જ નહિ પરંતુ મીડિયાની સાથે પણ કેક કાપીને પોતાના જન્મદિવસ ઉજવણી કરી હતી.

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 2

આ કેક પત્ની માન્યતાએ સંજય દત્તના માટે પોતાની પસંદગીની મંગાવી હતી.

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 3

આ સેલિબ્રેશન કારણ કે મીડિયાના માટે હતું, એટલા માટે અહી તેમની સાથે તેમની પત્ની હાજર રહી હતી.

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 4

સંજય દત્તે અહી મીડિયાને જણાવ્યું હતું કે, “હું મારા માતા-પિતાને યાદ કરી રહ્યો છુ. મને લાગી રહ્યું છે કે, આજે જો તે હોત ગર્વ અનુભવ કરતો. પોતાના માતા-પિતાથી મોટું કોઈ નથી હોતું. મને તેમની ખુબ જ યાદ આવે છે.”

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 5

સંજય દત્તે જણાવ્યું હતું કે, પોતાના કુંટુંબની સાથે પોતાનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છુ.

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 6

તેમણે જણાવ્યું હતું કે, “કોઈ પાર્ટી નથી, કુંટુંબ અને નજીકના મિત્રોની સાથે જન્મદિવસની ઉજવણી વધુ સારી છે. અમે બધા એક સાથે રાત્રનું ભોજન કરીશું.

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 7

તમને જણાવી દઈએ કે, સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પોતાના પતિને સફેદ રંગની ઔડી Q7 કાર ગીફ્ટ કરી છે.

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 8

સંજય દત્તે કારાવાસ દરમિયાન આવેલા પોતાના જન્મદિવસણે યાદ કરતા જણાવ્યું હતું કે, “ત્રણ વર્ષ મે પોતાનો જન્મદિવસ જેલમાં મનાવ્યો હતો. આજે હું એક સ્વત્રંત વ્યક્તિ છુ. હું ખુબ જ ખુશ છુ, હું પોતાના બાળકોની સાથે ખાવા માટે બહાર જઈશ. મારી પત્નીએ મને ગીફ્ટના રૂપમાં એક કાર આપી છે. આ ખુબ જ સુખદ અને આશ્ચર્યચકિત કરનાર છે. હું હું બાળકોને મને એક સુંદર કાર્ડ અને કેક ગીફ્ટ આપી છે.

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 9

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેતા સંજય દત્ત ૫૭ વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ ૨૯ જુલાઈ, ૧૯૫૯ના રોજ મુંબઈમાં થયો હતો. આમ તો, ક્યારેક પડદા પર ભજવેલા પાત્ર ફિલ્મ સ્ટાર્સની જિંદગીથી ખુબ જ નજીક હોય છે, એવું જ સુનીલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્ત સાથે થયું છે. સંજય દત્તે ઘણી વાર પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવી છે અને દર્શકોને તેમની ભૂમિકા ખુબ જ પસંદ આવી છે અને તેમને ખુબ જ પ્રશંસા મેળવી છે.

જયારે જયારે સંજય દત્તે પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવી છે ત્યારે એમના પાત્ર અને અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી છે, પછી તે ભલેને 'વાસ્તવ'નો રઘુ હોય કે પછી 'અગ્નિપથ'નો કાંચા, સંજયે પડદા પર ભયનો અલગ જ ચેહરો ભજવ્યો છે પરંતુ અસલ જિંદગીમાં એમનું જીવન ખુબ જ ઉથલ પાથલથી ભરેલું છે.

સંજય દત્તની ખોટી આદતોને કારણે એમના પિતા સુનીલ દત્તને ઘણી જગ્યાઓ પર અકળામણ ઉઠાવવી પડી, સંજય દત્તને કારણે તેમને કોર્ટના છ્કાર પણ લગાવવા પડ્યા. કયારેક સંજયની ડ્રગ્સ આદતને કારણે તો ક્યારેક મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં નામ આવવા પર, સુનીલ દત્તની ફજેતી થઈ. આજે પણ સંજય પોતાના અપરાધને કારણે જેલમાં સજા ભોગવી હતી.

સંજય દત્ત બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆતની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ તેની માતા નરગીસ બીમાર પાડી હતી. સંજયે ૧૯૮૧માં પોતાની પહેલી ફિલ્મ 'રોકી'ની શુટિંગ પૂરી કરી લીધી અને તે પોતાની ફિલ્મ 'રોકી' રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન નરગીસની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને એમને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવી હતી. સંજય દત્ત બેવડી સમસ્યાઓથી ઘેરાયેલો હતો અને જે દિવસે સંજયની ફિલ્મ રિલીઝ થવાની હતી ઠીક એના ત્રણ દિવસ પહેલા જ નરગીસનું મૃત્યુ થઈ ગયું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ....

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 10

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 11

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 12

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 13

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 14

સંજય દત્ત

Sanjay Dutt Celebrates his 57th Birthday 15

The post Sanjay Dutt એ સેલીબ્રેટ કર્યો ૫૭ મો બર્થ ડે, પત્નીએ ગીફ્ટમાં આપી ઔડી Q7 કાર appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images