Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘Taarak Mehta Ka Ooltah Chashmah’એ પૂર્ણ કર્યા ૨૦૦૦ એપિસોડ, ટીમે કર્યું સેલિબ્રેશન

$
0
0

tarak mehta

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta1

સબ ટીવીની ફેમસ કોમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એ ૨૦૦૦ એપિસોડ પૂર્ણ કરી લીધા છે. તેની સાથે જ આ સિરીયલ હવે પોતાના ૯ માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. તાજેતરમાં શો ના પ્રોડ્યુસર આસિત મોદીએ આખી ટીમની સાથે સેટ પર કેક કાપી અને બધાએ ભેગા મળીને સેલિબ્રેશન કર્યું હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta2

આ અવસર પર આસિત મોદીએ કહ્યું કે, ૨૮ જુલાઈએ અમે ૮ વર્ષ પૂર્ણ કરી લીધા છે. જ્યારે ૨૦૦૮માં આ શો ની શરૂઆત થઈ હતી તો અમે એવું એક્સ્પેક્ટ કર્યું હતું નહિ કે આ શો આટલો હીટ થશે પરંતુ ભગવાનનો કૃપાથી અમે આજે પણ સારું  કામ કરી રહ્યા છીએ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta3

આસિત મોદીએ કહ્યું કે, હું મારી ટીમના એક્ટર, ટેકનેશિયન, લાઈટમેન અને સ્પોટબોય બધાનો આભાર માનું છુ કે, તેમણે આ શો હીટ કરવા માટે ઘણી મહેનત કરી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta4

વર્ષ ૨૦૧૬ માં શ્રેષ્ઠ ટીવી નિર્માતાના દાદા સાહેબ ફાળકે સમ્માન પ્રાપ્ત કરનાર આસિત કુમાર મોદીએ સંવાદદાતાઓને કહ્યું કે, મારા પરિવાર જેવી મારી ટીમે છેલ્લા આઠ વર્ષોમાં હાસ્ય ધારાવાહિક 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' એ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta5

આસિત કુમાર મોદીએ કહ્યું કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શરુ થવાથી અત્યાર સુધી અમારી ટીમના કોઈપણ કલાકારે સાથ છોડ્યો નથી. એક પરિવારની જેમ અમે ટીમના સભ્યનો જન્મદિવસ સેટ પર જ ઉજવીએ છીએ. તેમણે કહ્યું કે, ધારાવાહિકની જેમ સેટ પર પણ અમે બધા કલાકારની સાથે હંસી મજાક કરીએ છીએ. આગળ જુઓ વધુ ફોટા....

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta6

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta8

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta9

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta10

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta11

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta12

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

Taarak Mehta13

The post ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ એ પૂર્ણ કર્યા ૨૦૦૦ એપિસોડ, ટીમે કર્યું સેલિબ્રેશન appeared first on Vishva Gujarat.


પાકિસ્તાનમાં ‘Dishoom’પર પ્રતિબંધ લાગવાથી વરુણ ધવન દુઃખી

$
0
0

Dishoom

ડિરેક્ટર રોહિત ધવનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'ઢીશૂમ' પાકિસ્તાનમાં બેન થઈ ગઈ છે, આ કારણે એક્ટર વરુણ ધવન ઘણા નિરાશ છે. તેમનું કહેવું છે કે, ફિલ્મમાં કોઇપણ દેશને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો નથી. વરુણ ફિલ્મમાં જુનૈદ અન્સારી નામના પોલીસ અધિકારીના રોલમાં છે. તેમણે ટ્વીટ કરી પાકિસ્તાનમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા પર નિરાશા વ્યક્ત કરતા તેને ખોટો નિર્ણય જણાવ્યો છે.

તેમણે ટ્વીટર પર લખ્યું કે, પાકિસ્તાનમાં ફિલ્મ 'ઢીશૂમ' પર પ્રતિબંધની ખબરથી હું નિરાશ છુ. મને નથી લાગતું કે, તેમાં કોઇપણ દેશની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. આ એક ખોટો નિર્ણય છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ પહેલા ટોપ ઇન્ડિયન બેટ્સમેન વિરાજ શર્મા (સાકિબ સલીમ) નું અપહરણ થઈ જાય છે. આ ક્રિકેટરને શોધવાની જવાબદારી ઇન્ડિયાથી પોલીસ ઓફિસર કબીર શેરગિલ (જ્હોન અબ્રાહમ) ને આપવામાં આવે છે. જેની મદદ મિડલ ઇસ્ટથી જુનૈદ અન્સારી (વરુણ ધવન) કરે છે. બંને પાસે ૩૬ કલાકનો સમય છે. તેઓ પોતાનું કામ કરી શકે છે કે નહિ? અંતે વિરાજના કિડનેપિંગ પાછળ કોનો હાથ છે અને શુ હેતુ છે? આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરીમાં નવું કંઈ નથી. પરંતુ સારી સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મ ઓડિયન્સને અટ્રેક કરે છે. ફર્સ્ટ હાફમાં રોહિતે કેટલાક કોમેડી સીન્સ મુક્યા છે, જે ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. બીજી તરફ, સેકન્ડ હાફમાં ફાઈટ ને રોમાંસ સિક્વન્સ ઓડિયન્સને વધારે એન્ટરટેન કરે છે.

The post પાકિસ્તાનમાં ‘Dishoom’ પર પ્રતિબંધ લાગવાથી વરુણ ધવન દુઃખી appeared first on Vishva Gujarat.

રેપ કેસમાં ફસાયા ફિલ્મ ‘Peepli Live’ના કો- ડિરેક્ટર

$
0
0

Peepli Live co-director Mahmood Farooqui convicted of rape

દિલ્હીની સાકેત કોર્ટે ફિલ્મ 'પીપલી લાઈવ' ના કો-ડિરેકટર મહમૂદ ફારૂકીને રેપના કેસમાં દોષી સાબિત જાહેર કર્યો છે. કોર્ટ ૨ ઓગસ્ટે આ કેસમાં સજા સંભળાવશે. ફારૂકી પર એક ૩૫ વર્ષની અમેરિકન રિચર્સ સ્કોલરે રેપનો આરોપ લગાવ્યો હતો.તમને જણાવી દઈએ કે,પીપલી લાઈવના ડિરેક્ટર ફરુકીની પત્ની અનુષા રિજવી હતી.

પીડિતા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરી રહી હતી અને રિસર્ચ માટે ભારત આવી હતી. પીડિતાએ ફારૂકીની વિરુદ્ધ ૨૮ માર્ચ ૨૦૧૫ ના રોજ દિલ્હીની ફ્રેન્ડસ કોલોની થાણામાં કેસ નોધાવ્યો હતો. અમેરિકન રિસર્ચરનો દાવો હતો કે, મહમૂદ ફારૂકીનો ૨૮ માર્ચ ૨૦૧૫ ના રોજ દિલ્હીના સુખદેવ વિહાર સ્થિત પોતાના ઘરમાં તેનો રેપ કર્યો છે.

રેપ પીડિતાની ફરિયાદ પછી પોલીસે તપાસ શરુ કરી અને ૨૦ જૂન ૨૦૧૫ ના રોજ ફારૂકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. પીડિતાએ જણાવ્યું હતું કે, ગોરખપુરમાં તેના એક મિત્રએ તેની ફારૂકી સાથે મુલાકાત કરાવી હતી. ફારૂકીએ તેને તેના રિસર્ચમાં કામ આવનાર મટીરીયલ ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું હતું. પોલીસે પોતાની ચાર્જશીટમાં તે કોમન ફ્રેન્ડનું પણ નિવેદન નોંધાવ્યું હતું.

પોલીસે રિસર્ચ સ્કોલરના દાવોની મેડિકલ રિપોર્ટ્સના બેઝ પર પુષ્ટિ કરી છે. તે દરમિયાન પોલીસે ફારૂકીની વિરુદ્ધ ૩૦ પેજની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. આ કેસમાં ૧૫ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. તે લોકોના નિવેદન પણ રેકોર્ડ કરવામાં આવ્યા છે જેમણે ફારૂકીને તે મહિલાને પોતાના ઘરમાં લાવતા જોયા છે.

The post રેપ કેસમાં ફસાયા ફિલ્મ ‘Peepli Live’ના કો- ડિરેક્ટર appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડનાં હોટ Future Star Kids

$
0
0

bollywood

પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમ

Aalia Ebrahim

પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમ આવનારી જનરેશનની હીટ સ્ટાર થવા માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. તાજેતરમાં જ આલિયા ઈબ્રાહીમે પોતાના હોટ ફોટા સોશિયલ સાઈટ્સ પર મૂકીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જો કે, અત્યારે તે બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે ખુબ જ નાની છે. પરંતુ કદાચ તે ભવિષ્યમાં બીજા સ્ટાર્સને કટ્ટર હરીફાઈ આપશે.

શ્રીદેવીની પુત્રીઓ જાહન્વી અને ખુશી

Sridevi's daughter

શ્રીદેવીની પુત્રી જાહન્વી અને ખુશી કપૂર બોલીવુડમાં ખુબ જ ફેમસ છે. તેમની માતા શ્રીદેવી પણ પુત્રીઓના બોલીવુડ ડેબ્યુને લઈને ઘણી જ એક્સાઈટેડ છે. શ્રીદેવીની પુત્રી જાહન્વી પોતાના હોલીડેનાં ફોટા અપલોડ કરીને ઘણી ફેમસ થઇ ચુકી છે. શ્રીદેવીની નાની પુત્રી ખુશી પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ છે.

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી

Navya Naveli Nanda

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાની પુત્રી નાવ્યા નવેલી નીસંદેહ આવનારા વર્ષોમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવી શકે છે. મલ્ટી ટેલેન્ટેડ નાવ્યાનાં કેટલાક અનસીન ફોટા અને સેલ્ફી સોશિયલ સાઈટ્સ પર વાઈરલ થઇ ચુક્યા છે.

સંજય દત્તની પુત્રી ત્રિશાલા

Trishala Dutt

સંજય દત્તની પુત્રી ત્રિશાલાનાં ઘણા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ચુક્યા છે. સ્ટાર કીડ ત્રિશાલા શો કોફી વિથ કરણમાં આવી ચુકી છે. ત્રિશાલા ઓનલાઈન પોતાના લાઈફસ્ટાઈલ અને બ્યુટી બ્લોગ શેર કરતી રહે છે.

જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના

Krishna Shroff

જેકી શ્રોફનો પુત્ર ટાઈગર શ્રોફ આ જ વર્ષે પોતાનું બોલીવુડ ડેબ્યુ કરી ચુક્યો છે. હવે જેકીની પુત્રી ક્રિશ્ના પણ બોલીવુડમાં આવે તો નવાઈ નહિ. ગયા વર્ષે જ ક્રિશ્ના સમાચારોની હેડલાઈન હતી જ્યારે તેણે તેના બોયફ્રેન્ડ સાથે ગોવાનાં ફોટા સોશિયલ મીડિયા પર મુક્યા હતા.

આમીર ખાનની પુત્રી ઈરા ખાન

Ira Khan

આમીર ખાનની પુત્રી ઈરા ખાન પોતાના પિતા સાથે ફૂટબોલ મેચ દરમિયાન દેખાઈ ચુકી છે. આ ઉપરાંત ઈરા હંમેશા ફિલ્મ સ્ક્રીનીંગમાં પણ દેખાતી જ હોય છે. તે ભવિષ્યની સ્ટાર છે.

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન

Sara Ali Khan

આમ તો સૈફ અલી ખાન પોતે પણ આ વાતને જણાવી ચુક્યા છે કે તેમના પુત્ર અને પુત્રી જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે. સૈફે જણાવ્યું હતું કે, 'હા સારા ફિલ્મ્સ જોઈન કરવા માંગે છે. પણ તે અત્યારે કોલમ્બિયામાં છે અને સારૂ ભણી રહી છે એટલે અત્યારે તેનું ધ્યાન અભ્યાસમાં જ રહે તે સારું છે.'

શાહરુખ ખાનની પુત્રી સુહાના

Suhana Khan

શાહરુખ ખાનની પુત્રી સુહાના અત્યારે જ પોતાના ફોટા અને સેલ્ફી શેર કરીને બોલીવુડમાં પોતાનો પગ પેસારો કરી ચુકી છે. તે પણ તેના પિતા શાહરુખ સાથે ઘણી બધી ઈવેન્ટ્સમાં દેખાઈ ચુકી છે.

 

 

The post આ છે બોલીવુડનાં હોટ Future Star Kids appeared first on Vishva Gujarat.

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

$
0
0

Celebrity Hot Moms Photos

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 01

આપણે માતા વિશે જેટલું પણ લખીએ તેટલું ઓછુ હશે. એક સ્ત્રીનું માતા બનવું તેમના માટે બીજો જન્મ કહેવાય છે. તેના પહેલા તે માત્ર એક મહિલા જ હોય છે. માતાનું જીવન જયારે સફળ બને છે ત્યારે તેમનું બાળક આ દુનિયામાં પોતની પ્રથમ શ્વાસ લે છે. આજે તમારી સામે એવી જ માતાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ જે હિરોઈન હોવાની સાથે-સાથે એક અને બે-ત્રણ બાળકોને જન્મ આપી ચુકી છે. તેમનું ફિગર જોઇને તેમની ઉમરનો અંદાજો લગાવી શકાય નહિ. તો આવો આપણે જોઈએ તેવી માતાના ફોટોસ.......

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 1

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 2

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 4

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 05

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 5

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 6

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 7

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 8

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 9

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 10

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 11

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 12

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 13

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 14

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 15

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 16

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 17

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 18

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 19

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 20

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 21

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 22

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 23

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 24

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 25

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 26

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 27

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 28

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 29

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 30

The post માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.

Pics : સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

$
0
0

Serial Sasural Simar Ka will be in New Entry 1

સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

Serial Sasural Simar Ka will be in New Entry 1

મુંબઈ : ટીવી સિરિયલ ‘સસુરાલ સીમર કા’ માં જલ્દી જ એક યંગ અને હોટ અભિનેત્રી વૈશાલી ટક્કરની એન્ટ્રી થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સિરિયલમાં એક Twist આવાનું છે. શોમાં ઘણા નવા લોકોની આમાં એન્ટ્રી થવાની છે.

સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

Serial Sasural Simar Ka will be in New Entry 2

તમને જણાવી દઈએ કે, સિરિયલ હવે થોડા સમયથી આગળ નિકળવાની છે. વૈશાલી ટક્કર આ શોમાં સિમરની પુત્રીનું મુખ્ય પાત્ર નિભાવશે. તેનું પાત્ર ઘણું અલગ અને સારી છે. તેની સાથે જ વૈશાલી ટક્કરની કેટલીક હોટ ફોટોસ સામે આવી છે. જે આજે તમને દેખાડવા જઈ રહ્યા છે. જુઓ આગળ વધુ ફોટોસ...

સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

Serial Sasural Simar Ka will be in New Entry 3

સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

Serial Sasural Simar Ka will be in New Entry 4

સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

Serial Sasural Simar Ka will be in New Entry 5

સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

Serial Sasural Simar Ka will be in New Entry 6

સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી

Serial Sasural Simar Ka will be in New Entry 7

The post Pics : સિરિયલ ‘સસુરાલ સિમર કા’ માં થશે આ હોટ અભિનેત્રીની એન્ટ્રી appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ

$
0
0

A Tribute to Mohammad Rafi on 36th Death Anniversary 1

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ

A Tribute to Mohammad Rafi on 36th Death Anniversary 1

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ છે. એમનો અવાજ અને અંદાજને અપનાવીને કેટલાય ગાયકોએ પોતાની કારકિર્દી બનાવી લીધી છે. મોહમ્મદ રફીએ ભલે જીવતા કોઈને પોતાના ગાયકનો વારીસ ઘોષિત કર્યો ના હોય પરંતુ શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ અને અનવર જેવા ઘણા ગાયકો હતા જે મોહમ્મદ રફી જેવું ગાતા હતા.

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ

A Tribute to Mohammad Rafi on 36th Death Anniversary 2

અવાજની દુનિયાના બેતાજ બાદશાહ મોહમ્મદ રફીની આજે ૩૫મી પુણ્યતિથિ છે. તેઓ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ખુબ મોટા પ્રશંસક હતા. મોહમ્મદ રફીને ફિલ્મ જોવાનો શોખ હતો નહિ, પરંતુ કોઈક વાર તેઓ ફિલ્મ જોઈ લેતા હતા. વર્ષ ૧૯૮૦માં પ્રદર્શિત થયેલી ફિલ્મ 'નસીબ'માં રફીને અમિતાભ બચ્ચન સાથે યુગલ ગીત 'ચલ ચલ મેરે ભાઈ' ગાવાનો મોકો મળ્યો હતો.અમિતાભ સાથે આ ગીતને ગાયા પછી રફી ખુબ જ ખુશ થયા હતા.

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ

A Tribute to Mohammad Rafi on 36th Death Anniversary 3

મસ્તી ભર્યું ગીત હોય કે પછી દુખથી ભરેલા ગીતો, ભજન હોય કે કવ્વાલી, બધા અંદાજમાં રફી સાહેબનો અવાજ ઢળી જતો હતો. મોહમ્મદ રફીનો એક કિસ્સો ખુબ જ પ્રખ્યાત છે કે જયારે સ્ટેજ શો દરમિયાન વીજળી જવાને કારણે એ જમાનાના જાણીતા ગાયક કેએલ સહગલે ગીત ગાવાની ના પાડી દીધી હતી, તો ત્યાં હાજર ૧૩ વર્ષના રફીએ સ્ટેજ પર બુલંદ અવાજમાં ગીત ગાવાનું શરુ કરી દીધું હતું.

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ

A Tribute to Mohammad Rafi on 36th Death Anniversary 4

જયારે રફીસાહેબે પોતાના ઘરે પહોચીને ઘરના લોકોને આ વાત કહી હતી અને બધા ખુબ જ ખુશ થયા હતા. અમિતાભ સિવાય રફીને શમ્મી કપૂર અને ધર્મેન્દ્રની ફિલ્મો પણ ખુબ જ પસંદ આવતી હતી. મોહમ્મદ રફીને અમિતાભ-ધર્મેન્દ્રની ફિલ્મ 'શોલે' ખુબ જ પસંદ આવી હતી અને આ ફિલ્મને તેમને ત્રણ વાર જોઈ હતી. પોતાના અવાજના જાદુથી મંત્રમુગ્ધ કરવાવાળા મહાન પાશ્વગાયક મોહમ્મદ રફી ૩૧ જુલાઈ ૧૯૮૦ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. જુઓ આગળ વધુ ફોટોસ....

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ

A Tribute to Mohammad Rafi on 36th Death Anniversary 5

આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ

A Tribute to Mohammad Rafi on 36th Death Anniversary 6

The post આજે છે બોલીવુડના બેતાજ ગાયક મોહમ્મદ રફીની ૩૬મી પુણ્યતિથિ appeared first on Vishva Gujarat.


બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

$
0
0

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 1

મુંબઈ : સીરીયલ "બાલિકા વધૂ” માં સાંચીના પાત્રમાં નજર આવનારી અભિનેત્રી રૂપ દુર્ગાપાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ફોટોસ શેર કરી છે. જેમાં તે બેંગકોકમાં હોલીડે એન્જોય કરતી જોવા મળે છે. આ ફોતોસમાં તે સ્વિમિંગ પૂલ કિનારે બિકીનીમાં દેખાઈ રહી છે. આ ફોટોસમાં રૂપ દુર્ગાપાલ ઘણી બોલ્ડ અને ગ્લેમરસ દેખાઈ રહી છે.

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 2

તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા સ્પોર્ટ્સ ચેનલના ક્રિએટીવ ડિરેક્ટર દીપક નેલવાલ સાથે લગ્નના કારણે રૂપ દુર્ગાપાલ ચર્ચામાં હતી. પોતાના લગ્નના કારણે રૂપ દુર્ગાપાલનું કહેવું હતું કે, મારા લગ્ન સિક્રેટ નહિ. તે મારો અને મારા હસબન્ડનો મ્યુચ્યુઅલ નિર્ણય હતો. રૂપ દુર્ગાપાલ સિરિયલ ‘બાલિકા વધુ’, ‘સ્વરાગિની’ અને ‘કુછ રંગ પ્યાર કે એસે મેં ભી’ પણ કામ કરી ચુકી છે.

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 3

ટીવીના મોસ્ટ પોપ્યુલર સિરિયલ ‘બાલિકા વધુ’ હવે ઓફ-એયર થવા જઈ રહ્યો છે. હમણાં જ તેમના સ્ટાર્સે છેલ્લા દિવસની શુટિંગની ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પાર્ટીમાં શશાંક વ્યાસ, તોરલ રાસપુત્ર, અનુપ સોની, સ્મિતા બંસલ બધા સ્ટાર્સ આ પાર્ટીમાં સામેલ થયા હતા. જુઓ આગળ વધુ ફોટોસ....

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 4

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 5

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 6

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 7

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 8

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 9

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 10

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 11

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 12

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 13

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 14

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 15

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 16

બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી

Balika Vadhu Roop Durgapal enjoy holidays in Bangkok 17

The post બિકીનીમાં જોવા મળી ‘બાલિકા વધુ’ ની સાંચી appeared first on Vishva Gujarat.

‘Dishoom’એ બોક્સ ઓફીસ પર મચાવી ધમાલ

$
0
0

dishoom box office1st day collection

વરૂણ ધવન, જ્હોન અબ્રાહમ અને જેક્લીન ફર્નાન્ડીઝ અભિનીત રોહિત ધવનની ફિલ્મ 'Dishoom' એ ભારતીય બોક્સ ઓફીસ પર ધમાકેદાર શરૂઆત કરી છે.

ફિલ્મના પહેલા દિવસે ૧૧.૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે, નિવેદન મુજબ, શુક્રવારે રિલીઝ થયેલી 'ઢિશૂમ' ને સારા રીવ્યુ મળી રહ્યા છે. ફિલ્મ પૂરી રીતે મનોરંજક સાબિત થઇ છે. ફિલ્મમાં અક્ષય ખન્ના મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

નડિયાદવાલા ગ્રેંડસન એન્ટરટેઈનમેંટનાં બેનર હેઠળ સાજીદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ફિલ્મ 'ઢિશૂમ' ભારતના ટોચના બેટ્સમેનની આસ-પાસ ફરે છે. જે મધ્ય-પૂર્વમાં લાપતા થઇ ગયા છે. તેમની શોધની જવાબદારી બે પોલીસકર્મીઓને સોંપવામાં આવે છે.

નોંધનીય છે કે, ફિલ્મ ‘ઢીશૂમ’ પાકિસ્તાનમાં બેન થઈ ગઈ છે. ડિરેક્ટર રોહિત ધવને ટ્વીટર પર લખ્યું કે, પાકિસ્તાનમાં ફિલ્મ ‘ઢીશૂમ’ પર પ્રતિબંધની ખબરથી હું નિરાશ છુ. મને નથી લાગતું કે, તેમાં કોઇપણ દેશની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. આ એક ખોટો નિર્ણય છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ પહેલા ટોપ ઇન્ડિયન બેટ્સમેન વિરાજ શર્મા (સાકિબ સલીમ) નું અપહરણ થઈ જાય છે. આ ક્રિકેટરને શોધવાની જવાબદારી ઇન્ડિયાથી પોલીસ ઓફિસર કબીર શેરગિલ (જ્હોન અબ્રાહમ) ને આપવામાં આવે છે. જેની મદદ મિડલ ઇસ્ટથી જુનૈદ અન્સારી (વરુણ ધવન) કરે છે. બંને પાસે ૩૬ કલાકનો સમય છે. તેઓ પોતાનું કામ કરી શકે છે કે નહિ? અંતે વિરાજના કિડનેપિંગ પાછળ કોનો હાથ છે અને શુ હેતુ છે? આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરીમાં નવું કંઈ નથી. પરંતુ સારી સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મ ઓડિયન્સને અટ્રેક કરે છે. ફર્સ્ટ હાફમાં રોહિતે કેટલાક કોમેડી સીન્સ મુક્યા છે, જે ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. બીજી તરફ, સેકન્ડ હાફમાં ફાઈટ ને રોમાંસ સિક્વન્સ ઓડિયન્સને વધારે એન્ટરટેન કરે છે.

The post ‘Dishoom’ એ બોક્સ ઓફીસ પર મચાવી ધમાલ appeared first on Vishva Gujarat.

ટેલિવિઝનના રિયલ લાઈફ ‘Siya Ke Ram’આશિષ શર્મા અને અર્ચના તાઈડેની લવ સ્ટોરી

$
0
0

ashish

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

Ashish1

ટેલીવિઝનની ફેમસ સિરીયલ 'સિયા કે રામ' એક પૌરાણિક રામાયણ પર આધારિત છે. રામાયણમાં સીતાનાં નાનપણથી લઈને યુવાની સુધીની સફર અને કહાની દર્શાવવામાં આવી છે. આ સિરીયલમાં રામનો રોલ પ્લે કરી રહેલ આશિષ શર્માની રિયલ લાઈફમાં પણ પોતાનો પરિવાર ઘણો જ મહત્વનો છે.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish2

આશિષની રિયલ લાઈફ સીતા ટેલિવૂડ એક્ટ્રેસ અર્ચના તાઈડે છે. તમે આશિષ અને અર્ચનાને ઓન-સ્ક્રીન ઘણીવાર અલગ-અલગ રોલમાં જોયા હશે. આજે અમે તમને જણાવીશું રિયલ લાઈફ 'સિયા કે રામ' આશિષ શર્મા  અને અર્ચના તાઈડે વિષે...

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

Ashish3

આશિષ શર્માએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૧૦ માં હિન્દી ફિલ્મ ‘લવ સેક્સ ઓર ધોખા’ થી કરી હતી. ત્યારબાદ તેમણે ચેનલ ઈમેજીન પર ‘ગુનાહો કા દેવતા’ નામના ટીવી શોથી ટીવી પર કરિયરની શરૂઆત કરી હતી. એક વર્ષ બાદ તેમને સીરીયલ ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ માં ચંદ્રગુપ્તનો કિરદાર નિભાવવાની તક મળી હતી આ પછી દર્શકો તેમને ‘ચક્રવર્તી અશોક સમ્રાટ’ સીરીયલમાં અશોકનાં યુવાન પાત્રમાં જોવા માંગતા હતા.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish4

એક સારા અભિનેતા હોવા ઉપરાંત આશિષ એક સારા ડાન્સર પણ છે. તેઓ ‘ઝલક દિખલાજા ૭’ નાં વિનર પણ રહી ચૂક્યા છે. અર્ચના તાઈડેનો જન્મ ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. અર્ચનાએ પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત 'બોલિવૂડ કા ટિકટ' નામના શોથી કરી હતી. અર્ચના છેલ્લે 'કૂબૂલ હૈં' સીરિયલમાં જોવા મળી હતી.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish5

અર્ચના અને આશિષ વચ્ચે પ્રથમ મુલાકાત ૨૦૧૧માં વડોદરામાં સાગર સ્ટુડિયોમાં થઈ હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ ડિરેક્ટર ગૌતમ નાગરથે કરાવી હતી. બંનેને એક જ નજરમાં લવ થઈ ગયો હતો અને ત્યારબાદ બંને બે વર્ષ ડેટિંગ કર્યું હતું. પછી તેમણે મેરેજ કરી લેવાનું નક્કી કર્યું.

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish6

૩૦ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ આશિષ-અર્ચનાએ પહેલાં હિંદુ વિધિથી અને પછી ક્રિશ્ચિયન વિધિથી એમ બે વાર મેરેજ કર્યાં હતાં. આશિષ-અર્ચનાએ જયપુરમાં હિંદુ વિધિથી અને ગોવામાં ક્રિશ્ચિયન વિધિથી મેરેજ કર્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish7

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish8

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish9

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish10

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish11

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish12

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish13

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish14

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

 

ashish17

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish18

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish 19

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

Ashish 20

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish15

આશિષ શર્મા અને અર્ચના તાઈડે

ashish123

The post ટેલિવિઝનના રિયલ લાઈફ ‘Siya Ke Ram’ આશિષ શર્મા અને અર્ચના તાઈડેની લવ સ્ટોરી appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

$
0
0

Beautiful Photos of actress Sonam Kapoor1

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

Sanjay Dutt ની બોલિવુડમાં ફરીથી એન્ટ્રી, આ દિવસે રિલીઝ થશે ‘મુન્નાભાઈ ૩’

$
0
0

Sanjay Dutt confirms 'Munnabhai 3' to release in 2018

એક્ટર સંજય દત્ત હવે ફરીથી બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સંજય દત્તના ખાતામાં ઘણી ફિલ્મો છે. સંજય દત્તે જણાવ્યું કે, મુન્નાભાઈ સીરીઝની ત્રીજી ફિલ્મ ૨૦૧૮ માં રિલીઝ થશે. તેમણે જણાવ્યું કે, વિનોદ ચોપડા સાહેબની સાથે મારી ફિલ્મ નવેમ્બરમાં શરુ થશે. ત્યારબાદ હું મહેશ માંજરેકરની સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છુ, જે મરાઠી ફિલ્મ 'દે ધક્કા' ની રીમેક છે. ત્યારબાદ ઘણી અન્ય સારી ફિલ્મો છે.

સંજય દત્તે પોતાના ૫૭ માં જન્મદિવસ પર શુક્રવારે સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન 'મુન્નાભાઈ ૩' અને 'દે ધક્કા' ની રીમેક વિષે વાત કરી હતી. ફિલ્મ રિલીઝ થવામાં મોડું થવા વિષે પૂછવા પર સંજયે કહ્યું કે, આ વિષે તમારે રાજકુમાર હિરાની અને વિનોદ સરને પૂછવું જોઈએ. ફિલ્મને લઈને ફેન્સના ઉત્સાહ પર સંજયે કહ્યું કે, તેઓ પોતે પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

'મુન્નાભાઈ' માં સર્કીટનો રોલ પ્લે કરનાર અરશદ વારસીએ તાજેતરમાં કહ્યું હતું કે, સંજય દત્ત પર બની રહેલ હિરાનીની બાયોપિકના કારણે તેમાં મોડું થઈ રહ્યું છે, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને જેનું શૂટિંગ હજુ શરુ થયું નથી, જ્યારે તે જૂનમાં શરુ થવાનું હતું. બાયોપિક વિષે પૂછવા પર સંજયે કહ્યું કે, હું તેમાં અભિનય કરી રહ્યો નથી. મને લાગે છે કે, તે ફેબ્રુઆરીમાં ફિલ્માવામાં આવશે.

The post Sanjay Dutt ની બોલિવુડમાં ફરીથી એન્ટ્રી, આ દિવસે રિલીઝ થશે ‘મુન્નાભાઈ ૩’ appeared first on Vishva Gujarat.

બ્રેકઅપના સમાચાર વચ્ચે Nargis Fakhri એ પોસ્ટ કર્યા વિવાદિત ફોટા

$
0
0

Nargis Fakhri enjoying her holiday in Greece 1

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 2

પ્રિયંકા ચોપરાએ હમણા જ એક વિવાદિત ફોટોસ અપલોડ કર્યો હતો. તેનો ઘણો વિવાદ સર્જ્યો હતો. એવો જ એક ફોટો નરગિસ ફખરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે બિકીની પહેરી રાખી છે અને કોઈ સાથી મહિલાની સાથે બેઠી છે. બંનેની વચ્ચે એક બાળક બેઠું છે. આ ફોટોની કમેન્ટ્સમાં આવી પ્રતિક્રિયા આવી રહી છે, જેનાથી સ્પસ્ટ થઈ જાય છે કે, ઘણા લોકોને આ ફોટો પસંદ નથી આવી રહ્યો.

પ્રિયંકા ચોપરા

Nargis Fakhri enjoying her holiday in Greece 1

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટામાં ડાબી બાજુ પ્રિયંકા ચોપરા અને જમણી બાજુ એક બાળક હતું. કેપ્શનમાં પ્રિયંકા ચોપરાએ લખ્યું હતું કે, આ મારૂ નાનું રૂપ છે. આ ફોટામાં દેખાઈ રહેલી બાળકીના વિશે તેમણે જણાવ્યું નથી કે, બાળકી કોણ છે. મનોરંજન વેબસાઈટ મિસ માલિનીએ બાળકીને પ્રિયંકાની કઝીન જણાવી છે. ફોટાને લઈને ઘણી પ્રતિક્રિયા આવી છે. ઘણી મનોરંજન વેબસાઈટ્સે આ ફોટાને બેડ ટેસ્ટમાં હોવાની વાત લખી છે. ત્યાં જ પ્રિયંકાની આ ફોટોસ પર આવેલી કમેન્ટ્સમાં પણ આ વાત સ્પસ્ટ થઈ ગઈ હતી કે, ઘણા લોકોએ આ ફોટાની સરખામણી યોગ્ય લાગી નહોતી.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 3

Nargis Fakhri છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહેલી છે.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 4

હમણા જ અફવાઓ દ્વ્રારા જાણવા મળ્યું હતું કે, તેમના કથિત પ્રેમીની સાથે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 5

બ્રેકઅપનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, ઉદયથી લગ્ન કરવા ઈચ્છતી હતી પરંતુ ઉદય તેના વિરૂદ્ધ હતા.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 6

તેના પછી તે અમેરિકામાં ચાલી ગઈ અને ન્યુયોર્કમાં રહેવા લાગી હતી.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 7

તાજેતરમાં જ તે ગ્રીસમાં હોલિડે એન્જોય કરતી જોવા મળી હતી.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 8

આ ફોટોસના કારણે એવું જ લાગી રહ્યું છે કે, તેમના પર બ્રેકઅપની ખાસ અસર પડી નથી.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 9

અફવાઓ એવી પણ હતી કે, નરગિસે બોલીવુડથી અલવિદા કહી દીધું છે.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 10

નરગિસ ફખરી છેલ્લી વખત ઇમરાન હાશમીની અપોઝીટ ‘અઝહર’ અને ‘હાઉસફુલ-૩’ માં જોવા મળી હતી.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 11

પરંતુ નરગિસ ફખારીએ એક સોશિયલ સાઈટ પોસ્ટમાં આવી વાતોને નકારી દીધી હતી.

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 12

નરગિસ ફખરી સતત આવા ફોટોસ અને વિડિયોઝ પોસ્ટ કરી રહી છે જેમાં તે જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે કે, બ્રેકઅપથી તેમના ઉપર કોઈ નેગેટીવ ઈફેક્ટ પડી નથી. જુઓ આગળ વધુ ફોટોસ....

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 13

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 14

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 15

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 16

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 17

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 18

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 19

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 20

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 21

નરગિસ ફખરી

Nargis Fakhri enjoying her holiday in Greece 22

The post બ્રેકઅપના સમાચાર વચ્ચે Nargis Fakhri એ પોસ્ટ કર્યા વિવાદિત ફોટા appeared first on Vishva Gujarat.


રજત બડજાત્યાની પ્રાર્થના સભામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો Salman Khan

$
0
0

salman

સલમાન ખાન

salman khan1

ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાના પિતરાઈ ભાઈ રજત બડજાત્યાનું ગયા શુક્રવારે નિધન થયું હતું. તેઓ રાજશ્રી મીડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હતા. રવિવારે મુંબઈમાં તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સલમાન ખાન

salman khan2

અહીં સુપરસ્ટાર સલમાન ખાન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. તેમના નિધન પર સલમાન ખાને ટ્વીટર પર પણ શોક વ્યક્ત કર્યો હતો.

સલમાન ખાન

salman khan3

સલમાને શુક્રવારે રાત્રે રજત સાથે પોતાનો જૂનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ભાઈ રજત બડજાત્યાની આત્માને શાંતિ મળે.

સલમાન ખાન

salman

જ્યારે પ્રાર્થના સભામાં સલમાન પહોચ્યા તો તેઓ પોતાની જાતને રોકી શક્યા નહિ અને રડવા લાગ્યા. સલમાનની સાથે તેમની બહેન અલવીરા પણ હાજર હતી. અલવીરા પણ દુઃખી દેખાઈ રહી હતી.

સલમાન ખાન

salman khan5

સલમાને રજત બડજાત્યાની સાથે 'મેને પ્યાર કિયા', 'હમ આપકે હે કોન', 'હમ સાથ સાથ હે' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

સલમાન ખાન

salman khan6

સલમાન ખાનના આ ફોટા જોઈ તમે અંદાજ લગાવી શકો છો કે, રજત તેમના કેટલા ક્લોઝ હતા. રજત અજીત બડજાત્યાના પુત્ર હતા. વર્લી સ્થિત સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સલમાન ખાન

salman khan7

તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. સલમાન સિવાય આ પ્રાર્થના સભામાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાંથી રવીના ટંડન, ડિરેક્ટર સુભાષ ઘાઈ, અભિનેત્રી સોનમ કપૂર, અભિનેત્રી તારા શર્મા, ફિલ્મ નિર્માતા કુણાલ કોહલી સામેલ હતા. આગળ જુઓ વધુ ફોટા....

સલમાન ખાન

salman khan8

સલમાન ખાન

salman khan9

સલમાન ખાન

salman khan10

સલમાન ખાન

salman khan11

સલમાન ખાન

salman

સલમાન ખાન

salman khan13

સલમાન ખાન

salman khan14

સલમાન ખાન

salman khan15

સલમાન ખાન

salman khan16

સલમાન ખાન

salman khan17

સલમાન ખાન

salman khan18

સલમાન ખાન

salman khan19

સલમાન ખાન

salman khan20

સલમાન ખાન

salman khan21

સલમાન ખાન

salman khan22

The post રજત બડજાત્યાની પ્રાર્થના સભામાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો Salman Khan appeared first on Vishva Gujarat.

Amitabh Bachchan ના ઘરમાં દીવાલ કુદીને ઘૂસ્યો અજાણ્યો શખ્સ, જાણો પછી શું થયું…..

$
0
0

amitabh

અભિનેતા અમિતાભ બચ્ચનના ઘરમાં ઘૂસવાના આરોપમાં એક વ્યક્તની ધરપકડ કરવામાં આવી છે. તે વ્યક્તિ ઘરની દિવાલ કૂદીને અંદર ઘૂસ્યો હતો. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિનું નામ બનવારીલાલ યાદવ છે અને તે બિહારનો રહેવાસી છે. પોતાને સિંગર જણાવનાર બનવારીલાલ યાદવ અમિતાભ બચ્ચનને પોતાનું ગીત સંભળાવવા માંગતો હતો.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનના મુંબઈમાં બે ઘર છે, પ્રતીક્ષા અને જલસા. એકમાં અભિષેક અને એશ્વર્યા રહે છે તો બીજામાં અમિતાભ અને જયા રહે છે. મુંબઈમાં જગ્યાની કમી છે. આ કારણે મોટાભાગના ઘરના દરવાજા રોડ સાઈડ ખૂલતા હોય છે. તેવામાં પ્રશંસક ઘણીવાર તેમના ગેટની બહાર આવીને તેમની એક નજર માટે ઉભા રહેતા હોય છે. જ્યારે પણ અમિતાભ ઘર પર હોય છે તો તેઓ બહાર આવીને તેમનું અભિવાદન પણ કરે છે, પરંતુ આ વ્યક્તિએ મહાનાયકની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન ના રાખી ડાયરેકટ અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

The post Amitabh Bachchan ના ઘરમાં દીવાલ કુદીને ઘૂસ્યો અજાણ્યો શખ્સ, જાણો પછી શું થયું….. appeared first on Vishva Gujarat.

Box Office : ઓપનિંગ વિકેન્ડમાં ‘ઢીશૂમ’એ કરી શાનદાર કમાણી

$
0
0

Dishoom

વરુણ ધવન અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'ઢીશૂમ' એ ઓપનિંગ વિકેન્ડમાં કુલ ૩૭ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે કુલ ૧૧.૦૫ કરોડ, બીજા દિવસે ૧૨.૦૨ કરોડ અને ત્રીજા દિવસે ૧૪.૨૫ કરોડની સાથે બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અત્યાર સુધી ૩૭.૩૨ કરોડની કમાણી કરી લીધી છે. માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી આ માહિતી આપી છે. તેમણે એવું પણ લખ્યું કે, આ ફિલ્મની કમાણી પર દેશના ઘણા ભાગમાં ભારે વરસાદની અસર પડી છે, નહિ તો આ ફિલ્મે રવિવાર સુધી અધિક કમાણી કરી હોત.

તેની સાથે જ ૨૦૧૬માં ઓપનિંગ વિકેન્ડમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં ઢીશૂમ નંબર ૬ પર આવી ગઈ છે. ઓપનિંગ વિકેન્ડમાં કમાણીના મુદ્દે નંબર વન પર 'સુલતાન' (૧૮૦.૩૬ કરોડ), બીજા નંબર પર 'હાઉસફૂલ ૩' (૫૩.૩૧ કરોડ), ત્રીજા નંબર પર 'ફેન' (૫૨.૩૫ કરોડ), ચોથા નંબર પર એરલીફ્ટ (૪૪.૩૦ કરોડ), પાંચમાં નંબર પર 'બાગી' (૩૮.૫૮ કરોડ) અને છઠ્ઠા નંબર પર 'ઢીશૂમ' (૩૭.૩૨ કરોડ) છે.

ઉલ્લેખનીય છે કે, ડિરેક્ટર રોહિત ધવનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'ઢીશૂમ' પાકિસ્તાનમાં બેન થઈ ગઈ છે, આ કારણે એક્ટર વરુણ ધવન ઘણા નિરાશ છે. તેમનું કહેવું છે કે, ફિલ્મમાં કોઇપણ દેશને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો નથી. વરુણ ફિલ્મમાં જુનૈદ અન્સારી નામના પોલીસ અધિકારીના રોલમાં છે. તેણે ટ્વીટ કરી પાકિસ્તાનમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા પર નિરાશા વ્યક્ત કરતા તેને ખોટો નિર્ણય જણાવ્યો છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, પાકિસ્તાનમાં ફિલ્મ 'ઢીશૂમ' પર પ્રતિબંધની ખબરથી હું નિરાશ છુ. મને નથી લાગતું કે,તેમાં કોઇપણ દેશની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. આ એક ખોટો નિર્ણય છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ પહેલા ટોપ ઇન્ડિયન બેટ્સમેન વિરાજ શર્મા (સાકિબ સલીમ) નું અપહરણ થઈ જાય છે. આ ક્રિકેટરને શોધવાની જવાબદારી ઇન્ડિયાથી પોલીસ ઓફિસર કબીર શેરગિલ (જ્હોન અબ્રાહમ) ને આપવામાં આવે છે. જેની મદદ મિડલ ઇસ્ટથી જુનૈદ અન્સારી (વરુણ ધવન) કરે છે. બંને પાસે ૩૬ કલાકનો સમય છે. તેઓ પોતાનું કામ કરી શકે છે કે નહિ? અંતે વિરાજના કિડનેપિંગ પાછળ કોનો હાથ છે અને શુ હેતુ છે? આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરીમાં નવું કંઈ નથી. પરંતુ સારી સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મ ઓડિયન્સને અટ્રેક કરે છે. ફર્સ્ટ હાફમાં રોહિતે કેટલાક કોમેડી સીન્સ મુક્યા છે, જે ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. બીજી તરફ, સેકન્ડ હાફમાં ફાઈટ ને રોમાંસ સિક્વન્સ ઓડિયન્સને વધારે એન્ટરટેન કરે છે.

The post Box Office : ઓપનિંગ વિકેન્ડમાં ‘ઢીશૂમ’ એ કરી શાનદાર કમાણી appeared first on Vishva Gujarat.

પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ઓફર બાદ કિમ કાર્દાશિયને કરાવ્યું આ ખાસ ફોટોશૂટ

$
0
0

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 1

લોસ એન્જલસ : હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કિમ કાર્દાશિયન અને તેમના પતિ Kanye West એક વાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. હમણાં જ બંનેએ Bazzar મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. જે કારણથી તે ચર્ચામાં આવી ગઈ છે. આ ફોટોશૂટમાં કિમ કાર્દાશિયન હંમેશાની જેમ જ પોતાની બોલ્ડ અને સેક્સી લુકમાં દેખાઈ રહી છે.

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 2

તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશિયન અને Kanye West એડલ્ટ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી ૨૫ મિલિયન ડોલરની ઓફર મળી હતી. આ ઓફર તેમણે પોર્ન ફિલ્મ બનાવા માટે મળી હતી આ ઓફરના કારણે કિમ કાર્દાશિયને હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 3

ઉલ્લેખનીય છે કે, રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયન કુંટુંબ અને મિત્રોની શોપિંગ કરતા જોવા મળી છે. આ દરમિયાન કુંટુંબના ગ્રાન્ડમધરનો ૮૨ માં જન્મદિવસની ઉજવણી કરી હતી. કિમ કાર્દાશિયનની પુત્રી નાર્થ અને પુત્ર સેંટ વેસ્ટ પણ સાથે હતા. તેના સિવાય તેમની બહેન કાર્ટની અને કૈલોઈ કાર્દાશિયન અને મિત્ર પણ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે, મીડિયા ફોટોગ્રાફરે કિમ કાર્દાશિયન કુંટુંબના ફોટા પાડી લીધા હતા. તેના સિવાય કિમ કાર્દાશિયનના મિત્ર તેમની ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. જુઓ આગળ વધુ ફોટોસ.....

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 4

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 5

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 6

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 7

કિમ કાર્દાશિયન

Kanye West And Kim Kardashian Cover Harper's Bazaar 8

The post પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ઓફર બાદ કિમ કાર્દાશિયને કરાવ્યું આ ખાસ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

તો હવે Sunny Leone એ જોઈ શાનદાર કમાણી કરનાર આ ફિલ્મ…….

$
0
0

sunny leone

સની લિયોન

sunny leone

વર્ષ ૨૦૧૫ માં આવેલ સૌથી ધમાકેદાર ફિલ્મ 'બાહુબલી' એ બધાને દિવાના બનાવી દીધા છે. બોક્સ ઓફિસથી લઈને દિવાનગી સુધી બધી હદ પાર કરનાર આ ફિલ્મ પૂરી થયા પછી પણ બધાની જુબાન પર એક જ પ્રશ્ન હતો કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

સની લિયોન

Sunny Leone 4

 

 

તમને જણાવી દઈએ કે, બોલિવુડની બેબી ડોલ એટલે કે, સની લિયોને લગભગ એક વર્ષ પછી આ ફિલ્મ પ્રથમ વખત જોઈ છે.

સની લિયોન

Sunny Leone 9

ફિલ્મ જોયા પછી સનીએ રિએકશન આપતા લખ્યું કે, અંતે તેણે બાહુબલી જોઈ લીધી. તેણે કહ્યું કે, ફિલ્મનો એન્ડ વધારે શાનદાર છે. હવે તેના બીજા પાર્ટની રાહ જોવી પડશે. ફિલ્મે સનીને પણ આ પ્રશ્નના ઘેરામાં નાખી દીધી છે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? આગળ જુઓ વધુ ફોટા....

સની લિયોન

Sunny Leone 11

સની લિયોન

Sunny Leone 12

સની લિયોન

Sunny Leone 15

સની લિયોન

Sunny Leone 16

સની લિયોન

Sunny Leone 18

સની લિયોન

Sunny Leone 21

 

 

The post તો હવે Sunny Leone એ જોઈ શાનદાર કમાણી કરનાર આ ફિલ્મ……. appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images