Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

”Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post ”Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.


જાણો કેમ Brett Lee ની ફિલ્મ ‘અનઇન્ડિયન’પર સેન્સર બોર્ડે ફેરવી કાતર?

$
0
0

bollywood

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee1

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેટ લી પોતાની આવનારી ફિલ્મ 'અનઇન્ડિયન' માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં બ્રેટ લી અને તનિષ્ઠા ચેટર્જીના કેટલાક હોટ સીન્સ છે, જેના કારણે તેઓ વિવાદમાં ઘેરાઈ ગયા છે.

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee2

તમને જણાવી દઈએ કે, ફિલ્મના એક સીનમાં બ્રેટ લી અને તનિષ્ઠા ઇન્ટીમેટ હોય છે અને પાછળ 'ઓમ શ્રી હ્રીં' મંત્ર વાગી રહ્યો છે. આ સીનને લઈને આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે.

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee3

સેન્સર બોર્ડે પણ ફિલ્મના ઇન્ટીમેટ સીનને ૬૮ સેકન્ડથી ઓછો કરી ૨૬ સેકન્ડ કરી દીધો છે. સેન્સર બોર્ડનું કહેવું છે કે, સેક્સ સીન્સ અને મંત્રો એકસાથે આવવા જોઈએ નહિ.

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee4

તાજેતરમાં બ્રેટ લી ફિલ્મના પ્રમોશન માટે મુંબઈ પહોચ્યા. ત્યાં બ્રેટ લી એ કહ્યું કે, ફિલ્મમાં કંઈ એવું નથી જે અશ્લીલ હોય.

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee5

ફિલ્મમાં બ્રેટ લી અને તનિષ્ઠા ચેટર્જીના ઘણા ઈંટીમેટ સીન્સ છે, જેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ ફિલ્મ ભારતમાં ૧૯ ઓગસ્ટે રિલીઝ થશે.

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee6

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ઈંગ્લીશમાં બની છે અને તેના ડિરેક્ટર અનુપમ શર્મા છે. આ ફિલ્મનું શૂટિંગ સિડનીમાં કરવામાં આવ્યું છે.

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee7

હવે જોવાનું તે છે કે, એક્ટર તરીકે લોકો બ્રેટ લી ને કેટલો પસંદ કરે છે. ચર્ચા એવી પણ હતી કે, બ્રેટ લી 'હાઉસફૂલ-૪' માં પણ દેખાઈ શકાય છે. આગળ જુઓ વધુ ફોટા....

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee8

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee9

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee10

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee11

ફિલ્મ 'અનઇન્ડિયન'

Brett Lee12

The post જાણો કેમ Brett Lee ની ફિલ્મ ‘અનઇન્ડિયન’ પર સેન્સર બોર્ડે ફેરવી કાતર? appeared first on Vishva Gujarat.

જુઓ…. એશ્વર્યા અને અભિષેકના Dubai વિલાના INSIDE PHOTOS

$
0
0

villa

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai1

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના દુબઈ સ્થિત વિલાના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. દુબઈની પોશ પ્રોપર્ટી જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં અભિષેક અને એશ્વર્યાનો વિલા છે. Sancturay Falls વિસ્તારમાં સ્થિત આ વિલાને Shaikh Holdings એ ડેવલપ અને Greg Norman એ ડિઝાઈન કરી છે. રિસોર્ટ હોમ સ્ટાઈલમાં બનેલ આ બંગલાનું ઈંટીરિયર જોવાનું તો બને છે. સ્વિમિંગ પુલ, હોમ થિયેટર, લેવિશ બેડરૂમ, સ્પેશિયસ વોશરૂમ, પુલ ટેબલ, ગોલ્ફ એરિયા સહિત ઘણી સુવિધા આ વિલામાં ઉપલબ્ધ છે. આગળ જુઓ વધુ ફોટા.....

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai2

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai3

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai4

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai5

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai6

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai7

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai8

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai9

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai10

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai11

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai12

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai13

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai14

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai15

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai16

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai17

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai18

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai19

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai20

એશ્વર્યા અને અભિષેકના દુબઈ વિલાના INSIDE PHOTOS

Dubai21

The post જુઓ…. એશ્વર્યા અને અભિષેકના Dubai વિલાના INSIDE PHOTOS appeared first on Vishva Gujarat.

જાણો……કોણ બનશે બોલિવુડના નવા ‘Shahenshah’?

$
0
0

Hrithik Roshan To Star In Shahenshah Remake

હૃતિક રોશન ફિલ્મી પડદા પર ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનના ફેમસ ડાયલોગ 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હે, નામ હે શહેનશાહ' બોલતા નજર આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમિતાભ બચ્ચન સ્ટારર 'શહેનશાહ' ની રીમેક ટૂંક સમયમાં બની શકે છે અને હૃતિક રોશન તેમાં રોલ નિભાવશે. નિર્દેશક ટીનુ આનંદની ફિલ્મ 'શહેનશાહ' ના કોપીરાઇટ નિર્માતા નરેશ મલ્હોત્રાની પાસે છે, જેણે અત્યારે આ ખબરનું ખંડન કર્યું નથી અને એવું પણ કહ્યું નથી કે, આ સત્ય છે.

હૃતિક રોશન જેઓ શહેનશાહનો રોલ નિભાવશે તો તે રસપ્રદ પણ હશે અને ચેલેન્જિંગ પણ. કારણકે અમિતાભના ફેન્સને આજે પણ તે રોલ વધારે પસંદ આવે છે. જો કે, હૃતિક માટે સારી વાત એ છે કે, પહેલા પણ અમિતાભની ફિલ્મ 'અગ્નિપથ' ની રીમેકમાં કામ કરી ચૂક્યા છે અને તેમની 'અગ્નિપથ' પણ હીટ રહી હતી. જ્યારે અમિતાભની 'અગ્નિપથ' બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી, પરંતુ અમિતાભને બેસ્ટ એક્ટર કેટેગરીમાં ૧૯૯૦ માં નેશનલ એવોર્ડ મળ્યો હતો.

અમિતાભની ફિલ્મોની રીમેકની યાદીમાં હૃતિક એકલા સ્ટાર નથી, તેની પહેલા શાહરૂખ ખાન 'ડોન' ની રિમેકમાં નજર આવી ચૂક્યા છે. અમિતાભની ફિલ્મોની રીમેકમાં સૌથી વધારે અભિનય સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે કર્યો છે. ડોન, ખુદ્દાર, નમક હલાલ, મર્દ, મજબૂર, ખૂન પસીના, લાવારિસ, અમર અકબર એન્થોની અને ત્રિશુલ જેવી ફિલ્મોથી રજનીકાંતે પણ સાઉથમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે, તો તે કહેવું ખોટું નથી કે, રજનીકાંત હોય, શાહરૂખ ખાન કે હૃતિક રોશન આ બધાની સફળતામાં અજાણતા જ ભલે સાચું યોગદાન બિગ બી નું માનવામાં આવે છે.

The post જાણો…… કોણ બનશે બોલિવુડના નવા ‘Shahenshah’? appeared first on Vishva Gujarat.

પૂજા બેદીની પુત્રી Aalia Ebrahim પોતાના બોલ્ડ અંદાજના કારણે ફરીથી ચર્ચામાં!

$
0
0

bollywood

 આલિયા ઈબ્રાહીમ

alia3

આલિયા ભટ્ટ પછી બોલિવુડમાં ટૂંક સમયમાં એક અન્ય આલિયાની એન્ટ્રી થવાની છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કબીર બેદીની ભાણી અને ભૂતપૂર્વ બોલિવુડ એક્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમની.

 આલિયા ઈબ્રાહીમ

alia4

બોલિવુડ હોટ અભિનેત્રી પૂજા બેદીની પુત્રી આલિયા આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચર્ચામાં પણ કેમ ના હોય તાજેતરમાં આલિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ થયું છે.

આલિયા ઈબ્રાહીમ

alia5

પૂજાની ૧૮ વર્ષીય પુત્રી આલિયા ઇબ્રાહિમ અત્યારે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં છે. પૂજા બેદીની ૧૮ વર્ષની પુત્રી આલિયા ઈબ્રાહીમ હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી રહે છે. તેને જોઇને અંદાજો લગાવી શકાય કે તે કેટલી સ્ટાઇલીશ છે.

આલિયા ઈબ્રાહીમ

alia1

આલિયા ઇબ્રાહિમ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની વચ્ચે ઘણી ફેમસ છે. આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા બોલ્ડ અને સેક્સી ફોટા અપલોડ કર્યા છે.આલિયાના ઇન્સ્ટાગ્રામ પર ૧ લાખ ૩૭ હજાર ફોલોઅર્સ છે.

આલિયા ઈબ્રાહીમ

alia2

આલિયા તાજેતરમાં ગોવામાં વેકેશન એન્જોય કરી પરત આવી છે. આલિયાએ પોતાના ગોવા ટૂરના કેટલાક બોલ્ડ ફોટા પોતાના ફેન્સની સાથે શેર કર્યા છે.

 આલિયા ઈબ્રાહીમ

Aaliya1

ફોટામાં એક છોકરો આલિયાને ગાલ પર કિસ કરતા દેખાઈ રહ્યો છે. તે જોઈ અંદાજો લાગે છે કે, આ તેનો બોયફ્રેન્ડ છે. જો કે, આલિયાએ તેને લઈને ક્લીયર કંઈ જ નથી લખ્યું. પરંતુ, આ ફોટા પર આવી રહેલા કમેન્ટ્સ આ વાતની તરફ સંકેત કરે છે કે આલિયા રિલેશનશિપમાં છે.

 આલિયા ઈબ્રાહીમ

Aaliya2

પૂજા બેદીની પુત્રી આલિયાનો જન્મ ૧૯૯૭ માં થયો હતો. ખબરોની માનીએ તો તે પ્રેઝન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી રહી છે અને મોટા પરદા પર એંટ્રી કરવા માટે તૈયાર છે.

 આલિયા ઈબ્રાહીમ

Aaliya3

જણાવી દઈએ કે, આલિયા ૨૦૧૧ માં સોની ઇન્ટરનેશનલ ચેનલના રીયાલીટી શોમાં ભાગ લઇ ચૂકી છે. આ શોમાં તે કન્ટેસ્ટંટ તરીકે પોતાની માતા સાથે દેખાઈ હતી.

 આલિયા ઈબ્રાહીમ

aaliya4

જો કે પૂજા બેદીની જેમ જ હોટ લાગતી તેની પુત્રી આલિયા ક્યારેય પણ પોતાના બોલ્ડ અને હોટ ફોટો મૂકવામાં પાછળ નથી પડી. થોડા જ સમય પહેલા જ્યારે તેના આવા ફોટાએ વિવાદ ઊભો કર્યો હતો તો તેણે કહ્યું હતું કે "I am more than my breasts". આગળ જુઓ વધુ ફોટા....

આલિયા ઈબ્રાહીમ

aalia1

આલિયા ઈબ્રાહીમ

aalia2

આલિયા ઈબ્રાહીમ

aalia3

આલિયા ઈબ્રાહીમ

aalia4

આલિયા ઈબ્રાહીમ

aalia5

આલિયા ઈબ્રાહીમ

aalia6

આલિયા ઈબ્રાહીમ

aalia7

આલિયા ઈબ્રાહીમ

aalia8

આલિયા ઈબ્રાહીમ

aalia9

આલિયા ઈબ્રાહીમ

aalia10

આલિયા ઈબ્રાહીમ

aalia11

આલિયા ઈબ્રાહીમ

aalia12

આલિયા ઈબ્રાહીમ

aalia13

આલિયા ઈબ્રાહીમ

aliya2

આલિયા ઈબ્રાહીમ

aliya3

આલિયા ઈબ્રાહીમ

aliya4

આલિયા ઈબ્રાહીમ

aliya6

આલિયા ઈબ્રાહીમ

aliya7

આલિયા ઈબ્રાહીમ

aliya9

આલિયા ઈબ્રાહીમ

aliya10

આલિયા ઈબ્રાહીમ

aliya13

આલિયા ઈબ્રાહીમ

aliya14

આલિયા ઈબ્રાહીમ

aliya15

આલિયા ઈબ્રાહીમ

aliya16

આલિયા ઈબ્રાહીમ

aliya17

આલિયા ઈબ્રાહીમ

aliya18

આલિયા ઈબ્રાહીમ

alia 1

આલિયા ઈબ્રાહીમ

alia 2

આલિયા ઈબ્રાહીમ

alia 3

આલિયા ઈબ્રાહીમ

alia 4

આલિયા ઈબ્રાહીમ

alia 5

આલિયા ઈબ્રાહીમ

alia 6

આલિયા ઈબ્રાહીમ

alia 8

આલિયા ઈબ્રાહીમ

alia 9

આલિયા ઈબ્રાહીમ

alia 10

આલિયા ઈબ્રાહીમ

alia 11

આલિયા ઈબ્રાહીમ

alia 12

આલિયા ઈબ્રાહીમ

alia 13

આલિયા ઈબ્રાહીમ

alia 14

આલિયા ઈબ્રાહીમ

alia 15

આલિયા ઈબ્રાહીમ

alia 16

આલિયા ઈબ્રાહીમ

alia 17

આલિયા ઈબ્રાહીમ

alia 18

આલિયા ઈબ્રાહીમ

alia 19

આલિયા ઈબ્રાહીમ

alia 20

આલિયા ઈબ્રાહીમ

alia 21

આલિયા ઈબ્રાહીમ

alia 22

The post પૂજા બેદીની પુત્રી Aalia Ebrahim પોતાના બોલ્ડ અંદાજના કારણે ફરીથી ચર્ચામાં! appeared first on Vishva Gujarat.

LEAKED : બોયફ્રેન્ડની સાથે Lip-Lock કરતા જોવા મળી શ્રીદેવીની પુત્રી

$
0
0

jhanvi kapoor

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

jhanvi kapoor1

બોલિવુડ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર ટૂંક સમયમાં મોટા પડદા પર ડેબ્યુ કરશે. જાહ્નવી સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે અને ઘણીવાર તે પોતાના ફોટા શેર કરતી રહે છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

jhanvi kapoor2

સોશિયલ મીડિયા પર જાહનવી કપૂરનો એક ફોટો લીક થઈ ગયો છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડની સાથે લિપલોક કરતી નજર આવી રહી છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor3

જાહનવી કપૂરની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહારિયા છે. વીર પહારિયા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનના બોયફ્રેન્ડ વીર પહારિયાનો નાનો ભાઈ છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor4

તેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, સારા અલી ખાન અને જાહ્નવી કપૂર બંને મોટા અને નાના ભાઈઓને ડેટ કરી રહી છે. આ બંને ટૂંક સમયમાં બોલિવુડમાં એન્ટ્રી કરશે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor5

બોલિવુડમાં તેમની એન્ટ્રી પહેલા જ તેમના ફોટોઝ સેલિબ્રિટીઝની જેમ સોશિયલ સાઈટ પર વાયરલ થઈ રહ્યા છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor6

ઉલ્લેખનીય છે કે, શ્રીદેવીની મોટી પુત્રી જાહનવી કપૂરે ભલે હજુ સુધી બોલીવુડમાં એન્ટ્રી નથી કરી. પરંતુ તેમની સેકસી અને ખૂબસૂરત તસ્વીરોના કારણે તે હમેશાં લાઈમ લાઈટમાં રહે છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor7

જાહનવી પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. જેમાં તેમના અલગ-અલગ સેકસી અવતાર જોવા મળે છે.

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor8

જાહનવી કપૂરે ૬ માર્ચે પોતાનો ૧૯ મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ,તે લોસ એન્જલસના 'ધ લી સ્ટ્રાસ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી' માંથી એક્ટિંગની ટ્રેનિંગ લઈ રહી છે. ૧૯ માં બર્થ ડે પર પણ તે પોતાની ફેમિલીથી દૂર રહી હતી. આગળ જુઓ વધુ ફોટા.....

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor9

શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂર

Jhanvi Kapoor10

The post LEAKED : બોયફ્રેન્ડની સાથે Lip-Lock કરતા જોવા મળી શ્રીદેવીની પુત્રી appeared first on Vishva Gujarat.

આ છે હરભજન સિંહની સુપર હોટ ‘Saali’, તમે પણ જોઈને રહી જશો દંગ!

$
0
0

ruby

રૂબી બસરા

Ruby Basra 1

ક્રિકેટર હરભજન સિંહ તાજેતરમાં પિતા બન્યા છે. પત્ની ગીતા બસરાએ લંડનમાં પુત્રીને જન્મ આપ્યો છે. ગીતા બસરાના બોલિવુડ કનેક્શનના કારણે ભારતમાં લોકો તેના વિષે જાણે છે જરૂર પરંતુ ભજ્જીના સાસરીમાં કોણ-કોણ છે તે વધારે લોકોને ખબર નથી.

રૂબી બસરા

Ruby Basra 3

જો કે, ગીતા બસરાની માતા બનવા સાથે જ પરિવારના અન્ય સભ્યો વિશેની માહિતી સામે આવી છે. ભજ્જીને એક સાળી પણ છે, જેનું નામ રૂબી છે.

રૂબી બસરા

Ruby Basra 4

રૂબી પોતાના પરિવારની સાથે લંડનમાં રહે છે. ગીતા અને રૂબી બચ્ચે બે વર્ષનું અંતર છે. રૂબી નાની બહેન છે. બીજી તરફ, એક ભાઈ પણ છે જે ગીતા કરતા નવ વર્ષ નાનો છે. ભાઈએ વકીલનો અભ્યાસ કર્યો છે.

રૂબી બસરા

Ruby Basra 5

રૂબી વિષે કહેવામાં આવે છે કે, તેને ક્રિકેટ વધારે પસંદ છે અને આઈપીએલ મેચ દરમિયાન ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળે છે.

રૂબી બસરા

Ruby Basra 6

જો કે, મૂળ રૂપથી પરિવારનો ધંધો બ્રિટનના પોટસ માઉથમાં એક શોપનું સંચાલન કરવાનો છે. ભજ્જીએ કહ્યું હતું કે, જ્યારે પરિવારની વાત આવે છે તો હું વધારે જવાબદાર થઈ જાઉં છુ. હું ગીતાની સાથે કેટલાક કલાસીસ પણ લઉં છુ, જેથી અમે બંને આવનારી સ્થિતિને સમજી શકીએ.

રૂબી બસરા

Ruby Basra 7

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના ફાસ્ટર બોલર હરભજન સિંહ અને ગીતા બસરાના ઘરે એક નવા સભ્યની એન્ટ્રી થઈ છે. તેમના ઘરે એક પુત્રીએ જન્મ લીધો છે. આ વાતની માહિતી હરભજનની માતા અવતાર કૌરે એક વેબસાઈટ પર આપી હતી.

રૂબી બસરા

Ruby Basra 8

પ્રાપ્ત માહિતી મુજબ, હરભજન અને ગીતાની પુત્રીએ ૨૭ જુલાઈએ જન્મ લીધો. અવતાર કૌરે જણાવ્યું કે, તેમણે હરભજન અને ગીતાને ફોન પર શુભેચ્છા પાઠવી છે.

રૂબી બસરા

Ruby Basra 9

તમને જણાવી દઈએ કે, ગીતા બસરાનું પિયર લંડનમાં છે. ત્યાં તેની ડિલીવરી પણ થઈ. હરભજન અને ગીતાના મેરેજ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયા હતા.

રૂબી બસરા

Ruby Basra 10

તાજેતરમાં ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને એક્ટ્રેસ ગીતા બસરાનું બેબી શાવર થયું હતું. વ્હાઈટ થીમ પર થયેલ આ ફંક્શનમાં ગીતાના ફ્રેન્ડસ સામેલ થયા હતા.

રૂબી બસરા

Ruby Basra 11

ઉલ્લેખનીય છે કે, ગીતા બસરા ફર્સ્ટ બેબી છે. રિપોર્ટ્સ મુજબ, ૪ જૂને ગીતા બસરાના બેબી શાવરની રસમ રાખવામાં આવી હતી.  આગળ જુઓ વધુ ફોટા....

રૂબી બસરા

Ruby Basra 12

રૂબી બસરા

Ruby Basra 13

રૂબી બસરા

Ruby Basra 14

રૂબી બસરા

Ruby Basra2

રૂબી બસરા

Ruby Basra15

The post આ છે હરભજન સિંહની સુપર હોટ ‘Saali’, તમે પણ જોઈને રહી જશો દંગ! appeared first on Vishva Gujarat.

‘Baar Baar Dekho’નું મોશન પોસ્ટર રિલીઝ, જોવા મળી સિદ્ધાર્થ અને કેટરિનાની રોમેન્ટિક કેમેસ્ટ્રી

$
0
0

bar bar dekho

https://youtu.be/vo0kLeLrs3E

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરિના કેફની ફિલ્મ 'બાર બાર દેખો' નું મોશન પોસ્ટર પણ સામે આવી ગયું છે, જેને જોઈને આ ફિલ્મ પ્રતિ દર્શકોની દિલચસ્પી વધારે વધી શકે છે. ફિલ્મકાર કરણ જોહરે 'બાર બાર દેખો' ને લઈને એ પણ ટ્વીટ કરી છે કે, તેનું ટ્રેલર બુધવારે રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ ફિલ્મ 'બાર-બાર દેખો' નું નવું સોંગ થોડા દિવસ પહેલા લોન્ચ થયું હતું. આ ફિલ્મના ટ્રેલર પહેલા જ નવું સોંગ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સોંગનું નવું લૂક અને ટીઝર પહેલા રિલીઝ કરવામાં આવ્યા હતા. આ સોંગનો ક્રેઝ લોકોમાં પહેલાથી જ હતો અને લોકો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

આ સોંગમાં કેટરીના અને સિદ્ધાર્થની એનર્જી અને કેમેસ્ટ્રી જોવા મળશે. આ સોંગ આ વર્ષનું પાર્ટી ટ્રેક સાબિત થઈ શકે છે. આ સોંગ પર તમે કોઇપણ સમયે ડાન્સ કરી શકો છો. આ ફિલ્મને નિત્ય મેહરા ડિરેકટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની છે જેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલા થી જ જાણ થઈ જાય છે અને પછી તે કેવી રીતે આ પરિસ્થિતિયો માટે પોતાને તૈયાર કરે છે તે તમને ફિલ્મ જોઇને ખબર પડશે. આ ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ સ્કૉટલેંડના ગ્લાસ્ગો, બેંકોક અને દિલ્હીમાં થયુ છે. આ ફિલ્મમાં કેટરીના કેફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં જોવા મળશે.

The post ‘Baar Baar Dekho’ નું મોશન પોસ્ટર રિલીઝ, જોવા મળી સિદ્ધાર્થ અને કેટરિનાની રોમેન્ટિક કેમેસ્ટ્રી appeared first on Vishva Gujarat.


સહી પકડે હે : ‘અંગૂરી ભાભી’ Rishi Kapoor સાથે કરશે આઈટમ નંબર

$
0
0

Angoori Bhabhi to do an item number with Rishi Kapoor

'ભાભીજી ઘર પર હે' ની ઓરિજનલ અંગૂરી ભાભીના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. તેમના ફેન્સ જેઓ તેમને ટીવી પર મિસ કરી રહ્યા છે તે ટૂંક સમયમાં રિશી કપૂરની સાથે આઈટમ નંબર કરતા જોવા મળશે. 'ભાભી જી ઘર પર હે' ને વચ્ચેથી છોડી જવાથી ઇન્ડસ્ટ્રીમાં ઘણી જગ્યાએ પ્રતિબંધનો સામનો કરવ્યો પડ્યો હતો પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, શિલ્પા શિંદે એક્શનમાં પરત આવી શકે છે.

'કોન્ટ્રોવર્શીયલ ભાભી' વેબ સીરીઝની સાથે હવે તેઓ 'પટેલની પંજાબી શાદી' માં કેમિયો કરતી નજર આવશે. તાજેતરમાં શિલ્પાએ રિશી કપૂરની સાથે એક ફની આઈટમ નંબર શૂટ કર્યો છે. આ સોંગને બેબી ડોલ ફેમ કનિકા કપૂરે ગાયું છે અને ગણેશ આચાર્યએ તેને કોરિયોગ્રાફ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મમાં રિશી કપૂર સિવાય પરેશ રાવલ, વીર દાસ પણ નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. રસપ્રદ વાત એ કે, આ ફિલ્મમાં રિશી કપૂર અને પરેશ રાવલ ફર્સ્ટ ટાઈમ સાથે નજર આવશે.

શિલ્પા શિંદે પોપ્યુલર શો 'ભાભીજી ઘર પર હે' માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરી રહી હતી. લગભગ થોડા મહિના પહેલા તેણે મેકર્સ પર ટોર્ચર કરવાનો આરોપ લગાવતા આ શો છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ‘ભાભીજી ઘર પર હૈ’ સીરીયલ છોડવા અને ગેર-વર્તન કરવા બદલ પ્રોડ્યુસર બીનેફર કોહલીએ શિલ્પા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 'ભાભીજી ઘર પર હૈ' એંડ ટીવીની ખુબ જ લોકપ્રિય સીરીયલ છે.

સીરીયલની અંગૂરી ભાભીની ભૂમિકા પહેલા 'શિલ્પા શિંદે' નિભાવી રહી હતી. ઈંગ્લીશનાં 'ગલત ઉચ્ચારણ' એના પછી 'સહી પકડે હૈ' કહેવાના અલગ અંદાજના કારણે અંગૂરી ભાભી ઘર-ઘરમાં ઓળખાવા લાગી છે.

The post સહી પકડે હે : ‘અંગૂરી ભાભી’ Rishi Kapoor સાથે કરશે આઈટમ નંબર appeared first on Vishva Gujarat.

Sumona Chakravarti ગોવામાં એન્જોય કરી રહી છે હોલિડે….

$
0
0

sumona

સુમોના ચક્રવર્તી

Sumona1

કોમેડી નાઈટ્સમાં બીટુ શર્મા (કપિલ) ની પત્ની મંજૂનો રોલ પ્લે કરનારી સુમોના ચક્રવર્તીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કર્યા છે. ફોટામાં તે રેડ કલરની બીકીનીમાં પોતાની હોટ એન્ડ સેક્સી બેક બતાવતી નજર આવી રહી છે. સુમોના ગોવામાં વેકેશન એન્જોય કરી રહી છે.

સુમોના ચક્રવર્તી

Sumona2

ફોટામાં તે રેડ કલરની બિકીનીમાં પોતાની હોટ એન્ડ સેક્સી બેક બતાવતી નજર આવી રહી છે. આજકાલ એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીનું પોતાનું વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં હોલિડે એન્જોય કરી રહી છે. હમણાં થોડા દિવસ પહેલા જ તે હોલિડે પર હતી. ફોટાને જોઈ એવું લાગી રહ્યું છે કે, તે ફૂલ મસ્તીના મૂડમાં છે.

સુમોના ચક્રવર્તી

Sumona3

ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા' શો માં સરલાનો રોલ પ્લે કરનારી સુમોના ચક્રવર્તી કપિલનો સાથ છોડવાની છે તેવી માહિતી સામે આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સુમોના આ શો માં પોતાના રોલને લઇને ખુશ નથી. આ કારણે તે આ શો છોડવા માંગે છે.

સુમોના ચક્રવર્તી

Sumona4

કોમેડી નાઈટ વિથ કપિલમાં સુમોના કપિલની પત્નીનો રોલ પ્લે કરી રહી હતી અને આ શો માં તે ડોકટર બનેલ સુનીલ ગ્રોવરની પુત્રી સરલાના રોલમાં છે, જે કપિલના પ્રેમમાં છે.

સુમોના ચક્રવર્તી

Sumona5

કોમેડી નાઈટ બંધ થયા પછી સિમોનાએ કપિલનો સાથ આપ્યો હતો અને કપિલના નવા શો માં પણ તે નજર આવી રહી છે. સિમોનાએ સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ કામ કર્યું હતું. તેની સાથે તે ડેલી સોપ 'બડે અચ્છે લગતે હે' અને 'જમાઈ રાજા' માં કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા......

સુમોના ચક્રવર્તી

Sumona6

સુમોના ચક્રવર્તી

Sumona7

સુમોના ચક્રવર્તી

Sumona8

સુમોના ચક્રવર્તી

Sumona9

સુમોના ચક્રવર્તી

Sumona11

સુમોના ચક્રવર્તી

Sumona12

The post Sumona Chakravarti ગોવામાં એન્જોય કરી રહી છે હોલિડે…. appeared first on Vishva Gujarat.

જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

$
0
0

Bollywood Kangana Ranaut Hottest Photos

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

કંગના રાણાવતનો ૨૩ માર્ચ ૧૯૮૭ નો રોજ થયો હતો. કંગના રાણાવત એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તેમણે બૉલીવુડની કારકિર્દીમાં બે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે . રાણાવત ખાસ કરીને જાહેરમાં તેમની પ્રામાણિકતા અને સૌથી ફેશનેબલ ભારતીય સેલિબ્રિટી એક તરીકે પ્રસિદ્ધ છે. તો આવી ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રીની ન જોયેલી હોટ તસવીરો પર એક નજર નાખીએ..........

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 2

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 3

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 4

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 5

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 6

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 7

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 8

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 9

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 10

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 11

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 12

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 13

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 14

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 15

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 16

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 17

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 18

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 19

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 20

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 21

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 22

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 23

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 24

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 25

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 26

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 27

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 28

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 29

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 30

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 31

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 32

The post જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

OMG! ડોરેમોન અને શિનચેનથી છે તમારા બાળકોને ખતરો

$
0
0

ShinChan 1

OMG! ડોરેમોન અને શિનચેનથી છે તમારા બાળકોને ખતરો

ShinChan 2

બાળકોના કાર્ટૂન પર વડીલોએ પ્રશ્ન ઉઠાવ્યા છે. ટેલીવિઝન પર લોકપ્રિય થઈ રહેલ બે કિરદાર ડોરેમોન અને શિનચેનને લઈને સરકાર અને ચેનલોની સંસ્થાને ફરિયાદ કરવામાં આવી છે. ગ્વાલિયરના આરટીઆઈ કાર્યકર્તા આશિષ ચતુર્વેદીએ કાનૂની નોટિસ મોકલી આ કાર્યક્રમોને બંધ કરવાની માંગણી કરી છે.

કેમ કરવામાં આવી છે ફરિયાદ?

ShinChan 3

કેમ કરવામાં આવી છે ફરિયાદ?

બાળકોને પોતાની તરફ ખેંચનાર કાર્ટૂન ડોરેમોન જે નોબિતાની મુશ્કેલી થોડાજ સમયમાં ઉકેલી દે છે. શિનચેન જેના તોફાનના કારણે તેના માતા-પિતા પરેશાન રહે છે. એક્શન અને રોમાંચથી ભરપૂર આ કિરદારોએ ટેલીવિઝન જોવાના અંદાજને બદલી લીધો છે. ચેનલો અને મંત્રાલયને મોકલેલ નોટિસમાં પણ કહેવામાં આવ્યું છે કે, ડોરેમોન કાર્યક્રમનું કેરેક્ટર નોબિતા માતા-પિતાની વાત નથી સાંભળતો નથી અને અભ્યાસથી દૂર રહે છે. આ પ્રકારે શિનચેન કાર્ટૂનનો મુખ્ય કેરેક્ટર પણ પોતાની માતાની મજાક ઉડાવે છે.

કોણ છે આશિષ ચતુર્વેદી?

ShinChan 4

કોણ છે આશિષ ચતુર્વેદી?
આશિષ ચતુર્વેદી તે જ વ્યક્તિ છે જેણે મધ્ય પ્રદેશના કુખ્યાત વ્યાપમ કૌભાંડ પરથી પડદો ઉઠાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સાયકલ પર ચાલનાર આશિષ ચતુર્વેદીને પોલીસ સુરક્ષા મળી છે કારણકે તેમની પર ચૌદ હુમલા થઈ ચૂક્યા છે.

સાડા ત્રણ કરોડ બાળકો પર પડી રહી છે અસર

ShinChan 5

સાડા ત્રણ કરોડ બાળકો પર પડી રહી છે અસર
આશિષ ચતુર્વેદી કહે છે કે, વ્યાપમ કૌભાંડ તો બે-ત્રણ રાજ્યમાં ફેલાયું હતું પરંતુ દર અઠવાડિયે કાર્ટૂન જોનાર સાડા ત્રણ કરોડ બાળકોમાં અડધા કરતા વધારે ડોરેમોન અને શિનચેન જોવે છે. આશિષ ચતુર્વેદીએ આ કાર્ટૂનોના પ્રસારણ કરનાર ડિઝની ઇન્ડિયા, હંગામા ટીવી ચેનલ સિવાય ચેનલોને રેગ્યુલેટ કરનારી સંસ્થા આઈબીએફ, સુચના પ્રસારણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને કાનૂની નોટિસ મોકલી છે.

હંગામા ચેનલને મોકલવામાં આવી ચૂકી છે નોટિસ

ShinChan 6

હંગામા ચેનલને મોકલવામાં આવી ચૂકી છે નોટિસ
દિલ્હીના ખેલ ગામની પાસે અંસલ પ્લાઝામાં બી ટ્રીપલ સી ની ઓફિસ છે. જ્યાંથી ખબર પડી કે, બી ટ્રીપલ સી એ હંગામા ચેનલને નોટિસ મોકલી છે અને કહ્યું કે, તેઓ સિગારેટ દ્રશ્યો ના બતાવે અથવા નીચે કાનૂની ચેતાવણી આપે. હંગામા ચેનલ પર ડોરેમોન સિરીયલના પ્રસારણ દરમિયાન સિગારેટને ઉછાળવાનો એક સીન બતાવ્યો હતો ત્યારબાદ ચેનલોની રેગ્યુલેટર સંસ્થા આઈબીએફના બ્રોડકાસ્ટિંગ કન્ટેન્ટ કમ્પલેંટ કાઉન્સિલ અથવા બીસીસીએ આપત્તિ વ્યક્ત કરી હતી.

કયા દેશોમાં છે પ્રતિબંધ?

ShinChan 1

કયા દેશોમાં છે પ્રતિબંધ?
વર્ષ ૨૦૦૮ માં સૂચના અને પ્રસારણ મંત્રાલયે શિન ચીન પર પ્રતિબંધ લગાવ્યો હતો. એક્સ રેટેડ સંવાદના કારણે શિનચેન પર ઘણા દેશોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ૨૦૧૩ માં બાંગ્લાદેશમાં ડોરેમોન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ સિવાય અમેરિકા,ચીન, મેક્સિકો, રશિયા, સ્પેન, ફ્રાંસ, જર્મની, બ્રાઝીલ, આર્જેન્ટીના અને ઇઝરાયલ જેવા લગભગ ૫૦ દેશોમાં તેની પર પ્રતિબંધ લાગી ગયો છે.

The post OMG! ડોરેમોન અને શિનચેનથી છે તમારા બાળકોને ખતરો appeared first on Vishva Gujarat.

વેકેશન એન્જોય કરી રહેલ Bipasha એ શેર કર્યા પ્રાઈવેટ મૂમેન્ટસના Photos…..

$
0
0

bipasha1

બિપાશા બાસુ

bipasha13

બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરને ટ્રાવેલ કરવું ખૂબ પસંદ છે. એક વાર ફરીથી આ કપલ વેકેશન પર છે. આજકાલ તેઓ બાલીના ફોર સીજ્ન્સ રિસોર્ટમાં હોલિડે એન્જોય કરી રહી છે. આ વેકેશનના કેટલાક ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

બિપાશા બાસુ

bipasha1

તમને જણાવી દઈએ કે, ગુરુવારે કરણની સાથે રોમેન્ટિક ડેટ પર ગયેલ બિપાશાએ ત્તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું કે, "The most romantic dinner date, Scrumptious food , open sky, stars , music ,my baby @iamksgofficial with me on this stunning rooftop lotus pond in the middle of a jungle in Bali❤ @fsbali #fourseasonssayan"

બિપાશા બાસુ

bipasha2

અભિનેત્રી બિપાશા બાસુએ આ વર્ષે ૩૦ એપ્રિલે  અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માલદીવમાં હનીમૂન સેલિબ્રેટ કર્યું હતું અને આ તેમની ફેવરિટ જગ્યા છે.

બિપાશા બાસુ

bipasha3

હોટલમાં આ કપલનું સ્વાગત તેમની વેડિંગ ફોટોવાળી કેકથી કરવામાં આવ્યું હતું. બિપાશા હનીમૂન દરમિયાન બ્યુટીફૂલ દુલ્હનિયાથી ફરીથી બોલ્ડ બેબ બની હતી.

બિપાશા બાસુ

bipasha4

જો કે, બિપાશા અને કરણ કેટલા બોલ્ડ કપલ છે તે બધાને ખબર જ છે. જો કે, બિપાશા બાસુની લવ લાઈફની હિસ્ટ્રી કંઈ સારી નથી તો કરણ સિંહ ગ્રોવરનો મેરેજનો ઈતિહાસ પણ કંઈ ખાસ સારો નથી. પરંતુ હવે બંનેને જોઇને એવું લાગે છે કે,રબને બના દી જોડી!

બિપાશા બાસુ

bipasha5

ખાસ વાત એ છે કે, માલદીવ આ કપલની ફેવરેટ જગ્યા છે અને મેરેજ પહેલા પણ તેઓ આ જગ્યાએ વેકેશન એન્જોય કરતા દેખાયા હતા. પરંતુ ત્યારે તેમની સાથે ફ્રેન્ડ્સનું મોટું ગ્રુપ હતું. આગળ જુઓ વધુ ફોટા.....

બિપાશા બાસુ

bipasha6

બિપાશા બાસુ

bipasha7

બિપાશા બાસુ

bipasha8

બિપાશા બાસુ

bipasha9

બિપાશા બાસુ

bipasha10

બિપાશા બાસુ

bipasha11

બિપાશા બાસુ

bipasha12

The post વેકેશન એન્જોય કરી રહેલ Bipasha એ શેર કર્યા પ્રાઈવેટ મૂમેન્ટસના Photos….. appeared first on Vishva Gujarat.

Salman Khan ના કારણે સૈફ અલી ખાનને લાગશે મોટો ઝટકો!

$
0
0

Is Salman Khan replacing Saif Ali Khan in 'Race 3'

સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી એવી ખબર સામે આવી રહી છે કે, સલમાન ખાન કોઈ હિચકિચાહટ વગર મોટા પડદા પર વિલન બનવા માટે તૈયાર છે. પ્રાપ્ત માહિતી મુજબ, બે મોટા પ્રોડક્શન હાઉસ દ્ધારા આ મુદ્દે સલમાન સાથે સંપર્ક કરવાની પણ ચર્ચા છે અને હવે તેની સાથે જોડાયેલ જે ખબર સામે આવી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે, સલમાનના ફેન્સને એક અન્ય ખુશખબરી મળવાની છે.

રિપોર્ટ્સ મુજબ, સલમાન ખાન રેસ સીરીઝની આગામી ફિલ્મમાં સૈફ અલી ખાનને રિપ્લેસ કરવા જઈ રહ્યા છે. આ સીરીઝની અત્યાર સુધીની બે ફિલ્મો સારી કમાણી કરવામાં સફળ રહી છે. બીજી તરફ, સૈફ અલી ખાન એવા અભિનેતા છે જે બંને ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. તેવામાં જો કોઈ તેમને 'રેસ ૩' માં રિપ્લેસ કરે તો તે બહુ મોટી વાત છે.

જો કે, સૈફને રિપ્લેસ કરનાર અભિનેતા જો સલમાન હશે તો તેમના ફેન્સ માટે આ દિલચસ્પ વાત હશે. આ ફિલ્મમાં સલમાન દ્ધારા સૈફને રિપ્લેસ કરવાની વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાં, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, સલમાને તાજેતરમાં 'રેસ ૩'ની સ્ક્રિપ્ટ વાંચી છે અને તેમાં કામ કરવાનો રસ દાખવ્યો છે.

હવે સલમાનની બેડ બોય બનવાની આશા દેખાઈ રહી છે પરંતુ સૈફને ચોક્કસ ખોટું લાગશે. કારણકે આટલી હીટ ફ્રેન્ચાઈઝીની ફિલ્મ તેમના હાથમાંથી જો નીકળી ગઈ તો. જો કે, સલમાન 'ધૂમ ૪' માં પણ નેગેટીવ રોલમાં નજર આવશે.

The post Salman Khan ના કારણે સૈફ અલી ખાનને લાગશે મોટો ઝટકો! appeared first on Vishva Gujarat.


Evelyn Sharma બાલીમાં એન્જોય કરી રહી છે હોલી ડે

$
0
0

Evelyn Sharma holidaying in Bali

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 1

મુંબઈ : બોલીવુડનું હોટ અભિનેત્રી Evelyn Sharma બાલીમાં હોલીડે એન્જોય કરી રહી છે. એવલીન શર્માએ બાલીમાં એન્જોય કરતા ફોટોસ પોસ્ટ કર્યા છે. તે બ્લેક બિકીનીમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે.

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 2

ઉલ્લેખનીય છે કે, હમણાં જ થોડા સમય પહેલા જ એવલીન શર્માએ જીક્યુ (GQ) મેગેઝિનના માટે ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. એવલીન શર્મા યારિયા, એ જવાની હે દીવાની અને નોટકી શાળા જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેનું કહેવું છે કે, બોલીવુડ અભિનેત્રી એવલીન શર્મા પોતાની સુંદરતા માટે ઓળખાય છે. એવલીન શર્માએ કહેવું છે કે, દરેક વ્યક્તિએ તેમની સુંદરતા શોધવી જોઈએ. તે સોશિયલ મીડિયા પર લોકોને કોઇપણ ફોટોશોપ સિવાય ફોટો શેર કરતી રહે છે. એવલીન શર્મા સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવી વધારે પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, તે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એલવિન ફિલ્મ “મે તેરા હીરો’, ‘યે જવાની હે દીવાની’ અને ‘યારીયા’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

જુઓ આગલ સ્લાઈડરમાં વધુ ફોટોસ.....

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 3

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 4

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 5

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 6

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 7

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 8

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 9

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 10

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 11

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 12

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 13

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 14

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 15

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 16

એવલીન શર્મા

Evelyn Sharma holidaying in Bali 17

The post Evelyn Sharma બાલીમાં એન્જોય કરી રહી છે હોલી ડે appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Baar Baar Dekho’ના ટ્રેલરમાં જોવા મળી કેટરિના અને સિદ્ધાર્થની હોટ કેમેસ્ટ્રી

$
0
0

Baar Baar Dekho

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho1

કેટરિના અને સિદ્ધાર્થના ફેન્સનો ઇન્તઝાર થયો ખતમ. ફિલ્મ બાર-બાર દેખોના મેકર્સે તેનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મનું ફર્સ્ટ સોંગ 'કાલા ચશ્માં'  પહેલાથી જ ધૂમ મચાવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર તેને ૨૨ મિલિયન વ્યુઝ પણ મળી ચૂક્યા છે. આ સોંગ પછી દર્શકોને તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho2

લોકો ઘણા દિવસથી એવો અંદાજો લગાવી રહ્યા હતા કે, ફિલ્મની સ્ટોરી શુ હશે. પરંતુ ટ્રેલરથી આ ફિલ્મની સ્ટોરી વિષે થોડો-થોડો અંદાજો લગાવી શકાય છે. ટ્રેલરમાં કેટરિના અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho3

કેટરીનાએ કહ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવામાં તેને વધારે મજા આવી કારણકે મેકર્સે તેની સાથે અલગ પ્રકારની ડીલ કરી હતી. આ એક લવ સ્ટોરી છે પરંતુ જ્યાં સુધી લવસ્ટોરીમાં ટ્વીસ્ટ ના આવે તો મજા ક્યાંથી આવે.

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho4

ટ્રેલર જોવાથી જ ખબર પડે છે કે,  કેટરીના સિદ્ધાર્થ સાથે બેસીને ભવિષ્યની કલ્પના કરે છે ત્યારબાદ પોતાના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટેની રીત શોધતા હોય છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ કેટરીના અને સિદ્ધાર્થનો રોમાંસ જોવા માટે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho5

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરિના કેફની ફિલ્મ 'બાર બાર દેખો' નું મોશન પોસ્ટર પણ ગઈકાલે સામે આવ્યું હતું, જેને જોઈને આ ફિલ્મ પ્રતિ દર્શકોની દિલચસ્પી વધારે વધી શકે છે. ફિલ્મકાર કરણ જોહરે 'બાર બાર દેખો' ને લઈને એ પણ ટ્વીટ કરી હતી કે, તેનું ટ્રેલર બુધવારે રિલીઝ થશે.

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho6

ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની છે જેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે પહેલા થી જ જાણ થઈ જાય છે અને પછી તે કેવી રીતે આ પરિસ્થિતિયો માટે પોતાને તૈયાર કરે છે તે તમને ફિલ્મ જોઇને ખબર પડશે.

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho7

આ ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ સ્કૉટલેંડના ગ્લાસ્ગો, બેંકોક અને દિલ્હીમાં થયુ છે. આ ફિલ્મમાં કેટરીના કેફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લીડ રોલમાં જોવા મળશે. આગળ જુઓ વધુ ફોટા....

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho8

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho9

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho10

ફિલ્મ 'બાર-બાર દેખો'

Baar Baar Dekho11

The post ફિલ્મ ‘Baar Baar Dekho’ ના ટ્રેલરમાં જોવા મળી કેટરિના અને સિદ્ધાર્થની હોટ કેમેસ્ટ્રી appeared first on Vishva Gujarat.

ડબ્બુ રતનાનીએ શેર કર્યા Sunny Leone ના હોટ ફોટોશૂટના ફોટોસ

$
0
0

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 1

બોલીવુડ અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. Sunny Leone પોતાના હોટ ફોટોસના કારણે ચર્ચામાં બની રહી છે. આ વખતે સની લિયોન પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. સની લિયોન શુતમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે.

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 2

તમને જણાવી દઈએ કે, આ ફોટોશૂટ ડબ્બુ રતનાનીએ થોડાક સમય પહેલા થાઈલેન્ડમાં કરાવ્યું હતું અને હવે આ ટ્વીટર પર શેર કર્યું છે. આ અગાઉ ફોટોશૂટના કેટલાક ફોટોસ આવ્યા હતા પરંતુ હવે જે ફોટોસ આવ્યા છે તેમના સની લિયોન પહેલા કરતા વધારે હોટ દેખાઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 3

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 4

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 5

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 6

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 7

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 8

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 9

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 10

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 11

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 12

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 13

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 14

ઉલ્લેખનીય છે કે, પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી Sunny Leone અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. ૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું.જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે. માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,૦૦,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું. ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ -૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી.તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું. સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી. સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે. સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.

સની લિયોન

Dabboo Ratnani shared Sunny Leone Hot Photoshoot 15

The post ડબ્બુ રતનાનીએ શેર કર્યા Sunny Leone ના હોટ ફોટોશૂટના ફોટોસ appeared first on Vishva Gujarat.

B’DaySpcl! ‘ગુત્થી’થી ફેમસ થયેલ Sunil Grover નો આજે છે બર્થડે

$
0
0

sunil grover

સુનીલ ગ્રોવર

sunil grover6

ફેમસ કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ની 'ગુત્થી' એટલે કે સુનીલ ગ્રોવર ૩૯ વર્ષના થઇ ગયા છે. સુનીલે વર્ષ ૨૦૦૦થી બોલીવુડમાં કામ કરવાનું શરુ કર્યું હતું, પરંતુ ઓળખાણ તેમને 'ગુત્થી'ના પાત્રએ અપાવી છે.

સુનીલ ગ્રોવર

sunil grover1

'ગુત્થી'નું પાત્ર સુનીલની કારકિર્દીમાં એટલું લાભદાયી થયું છે કે એનો અંદાજો પણ લગાવી શકાય નહિ. આજે પણ જ્યારે સુનીલ ગ્રોવરને લઈને વાત થાય છે ત્યારે તેમને 'ગુત્થી' જ તરીકે બોલાવવામાં આવે છે.

સુનીલ ગ્રોવર

sunil drover5

સુનીલ ગ્રોવર અત્યારે કપિલ શર્માના નવા 'ધ કપિલ શર્મા શો' માં ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. ડૉ. ગુલાટી તરીકે સુનીલ ગ્રોવર લોકોને હસાવવામાં સફળ સાબિત થયા છે.

સુનીલ ગ્રોવર

sunil grover2

સુનીલનો જન્મ ૩ ઓગષ્ટ ૧૯૭૭ના રોજ હરિયાણાના સિરસા જીલ્લામાં થયો હતો. સુનીલ, આમીર ખાન અને અજય દેવગન જેવા બોલીવુડ સ્ટાર્સ સાથે અભિનય કરી ચુક્યા છે, પરંતુ તેમને સાચી ઓળખાણ 'ગુત્થી'ના પાત્રએ અપાવી છે.

સુનીલ ગ્રોવર

sunil grover3

સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ ગ્રોવર પાછલા કેટલાક વર્ષોથી 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' માં 'ગુત્થી'ના પાત્રને કારણે ફેમસ થયા છે.

સુનીલ ગ્રોવર

sunil grover4

વીતેલા કેટલાક વર્ષો દરમિયાન સુનીલ ટીવીના લોકપ્રિય બની ગયા છે, જેને શો છોડવા પર પણ ખુબ જ ચર્ચાઓ થઇ તો તેમની વાપસીને લઈને પણ ચર્ચાઓ શરુ થઇ હતી. આવું બહુ ઓછા ટીવી અભિનેતાઓ સાથે જોવા મળ્યું છે, જે આટલા લાંબા સમય સુધી સમાચારોમાં છવાયા હોય.

સુનીલ ગ્રોવર

sunil grover5

સુનીલ ગ્રોવરે વર્ષ ૨૦૦૦માં અજય દેવગન અને કાજોલ સ્ટારર ફિલ્મ 'પ્યાર તો હોના હી થા'થી પોતાની કારકિર્દી શરુ કરી હતી. આ ફિલ્મમાં સુનીલે એક નાઈની ભૂમિકા ભજવી હતી.

સુનીલ ગ્રોવર

sunil grover7

એના પછી સુનીલ એકવાર ફરી અજય દેવગન સાથે ફિલ્મ 'ધ લેજેન્ડ ઓફ ભગતસિંહ 'માં જોવા મળ્યા હતા. આ તે સમય હતો જયારે સુનીલ બોલીવુડમાં પોતાનું સ્ટેટ્સ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

સુનીલ ગ્રોવર

sunil grover8

૨૦૦૮માં આવેલી આમીર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગજની'માં સુનીલ ગ્રોવરે આમીર ખાન અને અસીન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુનીલે સંપતની ભૂમિકા ભજવી હતી જે અસીનનો મિત્ર હોય છે.

સુનીલ ગ્રોવર

sunil grover10

સુનીલ ગ્રોવર 'જીલા ગાઝીયાબાદ' અને 'હિરોપંતી'માં પણ નજર આવી ચુક્યા છે. આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'માં પણ સુનીલે જોરદાર ભૂમિકા ભજવી હતી.

સુનીલ ગ્રોવર

sunil grover9

The post B’DaySpcl! ‘ગુત્થી’ થી ફેમસ થયેલ Sunil Grover નો આજે છે બર્થડે appeared first on Vishva Gujarat.

Shocking!! આ ટીવી શો પણ હવે કહેશે અલવિદા

$
0
0

diya aur baati hum123

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

diya aur baati hum

સ્ટાર પ્લસનો ફેમસ શો 'દિયા ઓર બાતી હમ' ટૂંક સમયમાં તેના ફેન્સને અલવિદા કહેશે. આ શો આ મહિનાની ૧૧ તારીખે સમાપ્ત થઈ જશે. આ શો માં લીડ રોલ કરનાર અનસ રશીદે કહ્યું કે, આ શો માં અમને ઘણું બધું સીખવા મળ્યું અને આ ઘણું પડકારજનક હતું. બીજી તરફ, આ શો ખતમ થવા પર તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે.

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

diya aur baati hum1

ઉલ્લેખનીય છે કે, ફેમસ સિરીયલ 'દિયા ઔર બાતી હમ' એ તાજેતરમાં પોતાના ૧૪૦૦ એપિસોડ પૂર્ણ કર્યા હતા. આ અવસર પર શોની ટીમે સેટ પર કેક કટિંગ સેરેમની રાખી અને બધા અહીં સેલિબ્રેશનના મૂડમાં નજર આવ્યા હતા.

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya Aur Baati Hum1

સિરીયલની લીડ એક્ટ્રેસ દીપિકા સિંહે આ અવસર પર ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કરતા લખ્યું કે, અમને આટલો પ્રેમ આપવા માટે બધા દર્શકો અને ફોલોઅર્સનો ખૂબ-ખૂબ આભાર.

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya Aur Baati Hum3

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ શો બંધ થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આ શો બંધ થવાનું મુખ્ય કારણ તેની ટીઆરપી જણાવવામાં આવી હતી. આ શો ની ટીઆરપી ઘટી રહી છે. તેના સિવાય આ શોના મુખ્ય કિરદાર અનસ અને દીપિકાના નખરા પણ શો ને બંધ કરવા પર મજબૂર કરી રહ્યા છે.

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum4

પ્રાપ્ત માહિતી મુજબ, એક સમયે આ શો હંમેશા ટોપ પર રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેની ટીઆરપી સતત ઘટી રહી છે. તેની સાથે લીડ એક્ટર્સના નખરાને મેનેજમેન્ટ સહન કરી શકતું નથી.

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum5

આ શોના નિર્માતા શશિ મિત્તલ પણ શો ને બંધ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે એક પરિવાર છીએ. જેમ એક પરિવારમાં પાંચ વર્ષ સુધી રહ્યા પછી ઘણા વિવાદ સર્જાતા હોય છે તેમ અહીં પણ વિવાદ થતા રહ્યા છે. તેમના મુજબ, કોઈ કલાકાર નખરા કરતુ નથી. શો બંધ થવાનું કારણ માત્ર તેની રેટિંગ છે.

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum6

શશિ મિત્તલ મુજબ, શો નું રેટિંગ કેટલું પણ ઉપર-નીચે થાય પરંતુ તેણે ટોપ ૧૦ માં પોતાની જગ્યા બનાવેલ છે. છેલ્લા એક વર્ષથી આ શો બંધ થવાની ખબર સાંભળવામાં આવી રહી છે. આગળ જુઓ વધુ ફોટા....

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum7

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum8

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum9

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum10

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum11

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum12

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum13

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum14

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum15

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum17

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum18

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum19

સિરીયલ 'દિયા ઓર બાતી હમ'

Diya aur Baati Hum20

The post Shocking!! આ ટીવી શો પણ હવે કહેશે અલવિદા appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images