Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.


Karisma Kapoor એ શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા….

$
0
0

kareena123

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor1

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે સૌથી વધારે ફોકસ તો તેમના બેબી બંપ પર હોય છે.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor2

આ વાતથી હવે કોઈપણ અજાણ નથી કે, બોલિવુડ દીવા કરીના કપૂર ખાન મમ્મી બનવાની છે. આજકાલ કરીના પોતાના કપડાનું ખાસ ધ્યાન રાખી રહી છે. કરીનાની એક ઝલક માટે બેતાબ રહેતા તેના ફેન્સની ચાહત પૂરી કરતા કરિશ્મા કપૂરે બેબોની સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor3

ફોટામાં કરીનાનો બેબી બંપ નજર આવી રહ્યો છે. બંને બહેનો ડિનર કરવા માટે બાહર ગઈ હતી. બ્લેક ડ્રેસમાં લોલો અને બેબો વધારે સુંદર નજર આવી રહી છે. આ ફોટા કરીનાએ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor5

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ હતી. આ ન્યૂઝ પછી કરીનાના બેબી બંપના ફોટા અવારનવાર મીડિયામાં ચર્ચામાં રહે છે.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor6

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા. કરીના ડેનિમ શર્ટ અને બ્લેક જેગીન્સમાં નજર આવી હતી જ્યારે સૈફ કુર્તામાં જોવા મળ્યો હતો. અન્ય એક્ટ્રેસની જેમ કરીનાએ પણ મેટરનીટી લીવ લીધી નથી.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor7

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor8

આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

kareena

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. આ વાતનો ખુલાસો કરીનાના પતિ સૈફે મીડિયાને જણાવી હતી. પરંતુ જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

kareena4

ભલે કરીના તેનો જવાબ આપવાથી બચતી નજર આવી રહી હોય પરંતુ હવે ખુદ તેના પતિ સૈફ અલી ખાને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. જી હાં, તાજેતરમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

Kareena Kapoor7

કરીના કપૂરની પ્રેગનન્સીને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સૈફ અને કરીના લંડનમાં વેકેશન માટે નહિ પરંતુ કરીનાની પ્રેગનન્સીના કારણે રિલેક્સ થવા માટે લંડન પહોચ્યા હતા. એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે.

કરિશ્મા કપૂરે શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા

kareena

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

 

The post Karisma Kapoor એ શેર કર્યા બેબોના બેબી બંપના ફોટા…. appeared first on Vishva Gujarat.

Deepika Padukon બની બોલિવુડની સૌથી મોંઘી એક્ટ્રેસ!

$
0
0

deepika

દીપિકા પાદુકોણ

Deepika Padukone1

સંજય લીલા ભણસાલીને પોતાની ફિલ્મ 'પદ્માવતી' માટે હિરોઇન મળી ગઈ છે. દીપિકા પાદુકોણની સંજય લીલા ભણસાલી સાથે 'ગોલિયો કી રાસલીલા-રામ લીલા' અને 'બાજીરાવ મસ્તાની' પછી આ ત્રીજી ફિલ્મ હશે. દીપિકાના સિતારા આજકાલ બુલંદિયો પર છે. હીટ ફિલ્મ આપવાની સાથે-સાથે તેણે પોતાની ફીસ પણ વધારી લીધી છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone2

દીપિકા પાદુકોણ બોલીવુડની એક ફિલ્મ માટે સૌથી વધારે સેલરી લેનાર એક્ટ્રેસ બની ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, દીપિકા પાદુકોણને સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી માટે ૧૨.૬૫ કરોડ રૂપિયા ફીસ ઓફર થઈ છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone3

પ્રાપ્ત માહિતી મુજબ, રામ લીલા માટે દીપિકાને એક કરોડ રૂપિયા ફીસ મળી હતી, ત્યારબાદ બે વર્ષ પછી બાજીરાવ મસ્તાની માટે તેને સાત કરોડ રૂપિયા ફીસ મળી હતી. હવે તેને પદ્માવતી માટે ૧૨.૬૫ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. તેની સાથે તે ૧૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનાર પહેલી બોલિવુડ એક્ટ્રેસ બની જશે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone4

દીપિકાને ભણસાલીના પ્રોડક્શન તરફથી ૧૩ જૂને એક ઈમેલ મળ્યો હતો, જેમાં તેને ૧૨.૬૫ કરોડ રૂપિયાની ફીસ ઓફર કરવામાં આવી હતી. દીપિકાએ ઉત્તરમાં ઓકે કહી દીધું હતું. ફિલ્મ પદ્માવતીનું શૂટિંગ આગામી મહિને શરુ થવાનું છે. દીપિકાની આ ફિલ્મ વર્ષ ૨૦૧૭ માં ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone5

રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં નજર આવશે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone6

એક મનોરંજન વેબસાઇટ મુજબ, ભણસાલી ઈચ્છે છે કે, શાહિદ ચિત્તોડના રાજાનો રોલ નિભાવે, જેણે ચિત્તોડગઢની રાની પદ્મિની સાથે મેરેજ કર્યા હતા.

દીપિકા પાદુકોણ

Deepika Padukone7

પહેલા ખબર આવી હતી કે, વીકી કૌશલ આ ફિલ્મમાં મેવાડના રાજા રાવલ રત્ન સિંહનો રોલ પ્લે કરશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone8

ઉલ્લેખનીય છે કે, દીપિકા તેની આગામી ફિલ્મ  xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone9

દીપિકા પાદુકોણની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ  xXx: The Return of Xander Cage નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ પણ જોવા મળે છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone10

બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

The post Deepika Padukon બની બોલિવુડની સૌથી મોંઘી એક્ટ્રેસ! appeared first on Vishva Gujarat.

આજે બોલીવુડના સિંગર કિશોર કુમારનો જન્મદિવસ

$
0
0

A heartfelt tribute on Kishore Kumar's 87th birthday 1

કિશોર કુમાર

A heartfelt tribute on Kishore Kumar's 87th birthday 1

સ્વ. કિશોર કુમાર આજે જીવિત હોત તો ૮૭ વર્ષના હોત. તેમનો જન્મ ૪ ઓગસ્ટ, ૧૯૨૯ના રોજ મધ્યપ્રદેશના ખંડવા ગામમાં થયો હતો. તેમનુ બાળપણનું નામ આભાસ કુમાર ગાંગુલી હતું. સિનેમા સાથે જોડાવ્યા પછી તેણે પોતાનું નામ કિશોર કુમાર રાખ્યું હતું. ૧૩ ઓક્ટોબર, ૧૯૮૭ ના રોજ હાર્ટ એટેકને લીધે કિશોર કુમારનું નિધન થયું હતું.

કિશોર કુમાર

A heartfelt tribute on Kishore Kumar's 87th birthday 2

'બાપ રે બાપ' (1955), 'ચલતી કા નામ ગાડી' (1958), 'નોટી બ્યો' (1962) અને 'પડોસન' (1964) જેવી ફિલ્મ્સમાં અદાકારી દ્વારા તેમણે દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું. સિંગિંગ ટેલેન્ટની વાત છે તો 'રૂપ તેરા મસ્તાના' (આરાધના, 1969), 'ખઇકે પાન બનારસ વાલા' (ડૉન, 1978), 'પગ ઘુંઘરુ બાંધ' (નમક હલાલ, 1982) જેવા તેમના ગીતો આજે પણ લોકોને ઝૂમવા મજબૂર કરે છે.

કિશોર કુમાર

A heartfelt tribute on Kishore Kumar's 87th birthday 3

કિશોર દાની પર્સનલ લાઇફની વાત કરવામાં આવે તો તે ચાર ભાઇ-બહેનો (અશોક, સતી દેવી, અનુપ કુમાર અને કિશોર કુમાર)માં સૌથી નાના હતા. તેમના પિતા કુંજાલાલ ગાંગુલી એ વકીલ હતા અને માતા ગૌરી દેવી ગૃહિણી. કિશોર દાએ તેમના કરિયરની શરૂઆત સ્ટૂડિયો બોમ્બે ટોકીઝથી કોરસ સિંગર તરીકે કરી હતી. ૧૯૪૬માં તેઓ અભિનેતા તરીકે ફિલ્મ 'શિકારી'માં જોવા મળ્યા હતા. ૧૯૪૮માં આવેલી ફિલ્મ 'જિદ્દી' માટે 'મરને કી દુઆએ ક્યોં માંગું' ગીત ગાઇને તેમણે પ્લેબેક સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

કિશોર કુમાર

A heartfelt tribute on Kishore Kumar's 87th birthday 4

કિશોર કુમાર

A heartfelt tribute on Kishore Kumar's 87th birthday 5

કિશોર કુમાર

A heartfelt tribute on Kishore Kumar's 87th birthday 6

The post આજે બોલીવુડના સિંગર કિશોર કુમારનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

અરે વાહ! એક વાર ફરીથી શાહરૂખ ખાન સાથે રોમાંસ કરશે Deepika Padukone

$
0
0

Shah Rukh Khan

એક પછી એક હિટ ફિલ્મ આપ્યા પછી દીપિકા પાદુકોણ પાસે સારી ફિલ્મોની લાઈન લાગી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, દીપિકા 'તનુ વેડ્સ મનુ' ના ડિરેક્ટર આનંદ એલ રાયની સાથે એક મૂવી કરવા જઈ રહ્યા છે અને આ ફિલ્મમાં તેના કો-સ્ટાર શાહરૂખ ખાન હશે.

શાહરૂખ અને દીપિકાની જોડી 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ યર' બાદ હવે ચોથી વખત મોટા પડદા પર જોવા મળશે. અત્યારે દીપિકાની કારકિર્દીના ચાંદ-સિતારા ચમકી રહ્યા છે. તાજેતરમાં દીપિકા પદ્માવતી માટે ૧૨.૬૫ કરોડ ફીસ લઈને બોલિવુડની સૌથી મોંધી એક્ટ્રેસ બની છે. તેની સાથે ફિલ્મ 'xXx: The Return of Xander Cage માં એક્ટિંગ કરી તેણે હોલિવુડમાં પણ એન્ટ્રી કરી છે.

શાહરૂખ અને દીપિકાની આવનારી ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રનું કહેવું છે કે, દીપિકા સાથે આ ફિલ્મ વિષે વાત થઈ ગઈ છે અને તે ટૂંક સમયમાં જ આ ફિલ્મ સાઈન કરી લેશે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન આ ફિલ્મમાં ઠીંગણાના રોલમાં નજર આવશે.

The post અરે વાહ! એક વાર ફરીથી શાહરૂખ ખાન સાથે રોમાંસ કરશે Deepika Padukone appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘મોહેંજો દડો’ની ટીમ પહોચી ‘The Kapil Sharma Show’પર…..

$
0
0

kapil123

ધ કપિલ શર્મા શો

kapil1

આજકાલ હૃતિક રોશન અને પૂજા હેગડે ફિલ્મ 'મોહેંજો દડો' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ જોડીએ સોનીના કોમેડી શો 'ધ કપિલ શર્મા શો' માં એન્ટ્રી કરી છે.

ધ કપિલ શર્મા શો

kapil2

તે દરમિયાન હૃતિક વ્હાઈટ ટી-શર્ટ, લેધર જેકેટ અને ડેનિમ્સમાં જોવા મળ્યો હતો. બીજી તરફ,પૂજા હેગડે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પીચ એમ્બ્રોઇડરી આઉટફિટમાં ક્લિક કરવામાં આવી છે. આ પ્રમોશન એપિસોડના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.

ધ કપિલ શર્મા શો

kapil3

એક ખાસ ફોટામાં હૃતિક શોના ફેમસ કેરેક્ટર ડોક્ટર મશહૂર ગુલાટી ઉર્ફે સુનીલ ગ્રોવરના બમ પર લાત મારતા જોવા મળશે. જો કે, શો માં પહોચેલ હૃતિક મસ્તીના મૂડમાં નજર આવ્યો હતો. તેમણે ખજૂર (કાર્તિકેય રાજ) અને જાદુ (કિકુ શારદા) ની સાથે ખૂબ ડાંસ કર્યો. બીજી તરફ કપિલની સાથે તે તલવાર બાજી કરતા પણ નજર આવશે.

ધ કપિલ શર્મા શો

kapil4

ફિલ્મકાર આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'મોહેંજો દડો' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં હૃતિક રોશન,પૂજા હેગડે મેઈન રોલમાં છે.

ધ કપિલ શર્મા શો

kapil5

ફિલ્મની સ્ટોરી ભારતની સૌથી જૂની સિંધુ સભ્યતાના એક શહેર મોહેંજો દડોની પૃષ્ઠભૂમિ પર બનેલી છે. સરનામ (હૃતિક) નામનો એક વ્યક્તિ વેપારના સિલસિલામાં મોહેંજો દડો આવે છે અને અહી તેની મુલાકાત ચાની (પૂજા હેગડે) સાથે થાય છે.

ધ કપિલ શર્મા શો

kapil6

ત્યારબાદ સરનામને તે અનુભવ થાય છે કે, આ શહેર સાથે તેનો જૂનો સંબંધ છે. ફિલ્મમાં કબીર બેદી રાજાની ભૂમિકામાં છે, તે વિલનના રોલમાં છે. ફિલ્મમાં સરનામ અને ચાનીની લવ સ્ટોરી છે અને મોહેંજો દડોને મોહરાની જેમ ઉપયોગ કરી રહેલ રાજા સાથેના સંઘર્ષની સ્ટોરી છે.

ધ કપિલ શર્મા શો

kapil7

દેખીતું છે કે, લગાન અને જોધા અકબર જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આશુતોષ ગોવારીકરની આ ફિલ્મમાં પણ ભવ્યતાનો કોઈ અભાવ નથી.

ધ કપિલ શર્મા શો

kapil8

લાંબા સમય પછી આશુતોષ પોતાની ફિલ્મની સાથે વાપસી કરી રહ્યા છે અને આ ફિલ્મને આશુતોષ ગોવારીકરનો માસ્ટર સ્ટ્રોક કહેવું ખોટું નથી.

ધ કપિલ શર્મા શો

kapil9

ફિલ્મ ૧૨ ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રાય કપૂર અને આશુતોષ ગોવારીકરની પત્ની સુનિતા ગોવારીકર છે. ફિલ્મનું મ્યુઝીક એ આર રહેમાને આપ્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

ધ કપિલ શર્મા શો

kapil10

ધ કપિલ શર્મા શો

kapil11

ધ કપિલ શર્મા શો

kapil12

ધ કપિલ શર્મા શો

kapil13

ધ કપિલ શર્મા શો

kapil14

ધ કપિલ શર્મા શો

kapil15

ધ કપિલ શર્મા શો

kapil16

ધ કપિલ શર્મા શો

kapil17

ધ કપિલ શર્મા શો

Kapil 1

ધ કપિલ શર્મા શો

Kapil 3

ધ કપિલ શર્મા શો

Kapil 6

ધ કપિલ શર્મા શો

Kapil 7

ધ કપિલ શર્મા શો

Kapil 8

ધ કપિલ શર્મા શો

Kapil 9

ધ કપિલ શર્મા શો

kapil

ધ કપિલ શર્મા શો

Kapil 5

ધ કપિલ શર્મા શો

Kapil 2

The post ફિલ્મ ‘મોહેંજો દડો’ ની ટીમ પહોચી ‘The Kapil Sharma Show’ પર….. appeared first on Vishva Gujarat.

પહેલા કરતા વધારે શાનદાર હશે ‘Bahubali 2’, જુઓ કેવી ચાલી રહી છે તૈયારીઓ….

$
0
0

baahubali

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali1

બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali2

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે.

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali3

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ કડક મહેનત કરી રહી છે.

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali4

ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવશે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali5

'બાહુબલી…ધ કનક્લૂઝન' નું કલાઈમેક્સ શૂટ રામોજી ફિલ્મ સિટીમાં શરુ થઈ ગયું છે. મેગ્નમ ઓપસની ટીમે પોતાના ફેન્સ માટે સેટના કેટલાક ફોટા શેર કર્યા હતા.

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali6

પ્રાપ્ત માહિતી મુજબ, આ ક્લાઈમેક્સનું બજેટ લગભગ ૩૦ કરોડ રૂપિયા છે, જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ ૧૫ કરોડ રૂપિયા હતું.

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali7

તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ આ ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે.

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali8

એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે. આગળ જુઓ વધુ ફોટા.....

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali9

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali10

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali11

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali12

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali13

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali14

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali15

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali16

ફિલ્મ 'બાહુબલી ૨' નો સેટ

baahubali17

The post પહેલા કરતા વધારે શાનદાર હશે ‘Bahubali 2’, જુઓ કેવી ચાલી રહી છે તૈયારીઓ…. appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરનો જન્મદિવસ

$
0
0

Today Bollywood Actress Shama Sikander

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 1

મુંબઈ : અભિનેત્રી અને મોડલ Shama Sikander નો જન્મદિવસ ૪ ઓગસ્ટ એટલે આજે છે. તેમણે ફિલ્મોની સાથે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. માત્ર ૧૬ વર્ષની ઉમરમાં તેમણે ફિલ્મ ‘પ્રેમ અગન’ માં અભિનયની દુનિયામાં પગલું ભર્યું હતું. તેના પછી તેમણે ફિલ્મ ‘મન’ માં કામ કરવાની તક મળી હતી. ફિલ્મોમાં કામ કર્યા પછી તેમણે ટી.વી સિરિયલોની તરફ પગલું ભર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 2

તમને જણાવી દઈએ કે, તેમણે ડેલી સોપ ‘યે મેરી લાઈફ હૈ’ માં કામ કર્યું છે. તેમણે ડેલી સોપ ‘મન હૈ વિશ્વાસ’, ‘કાજલ’, ‘જોડી કમાલ કી’, ‘બાલવીર’ જેવી અન્ય સિરિયલોમાં કામ કર્યું હતું. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 3

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી અને મોડેલ શમા સિકંદર હવે પહેલા જેવી એટલે કે બહેનજી લૂકમાં નથી રહી. તે ખુબ જ હોટ અને સેક્‍સી બની ગઇ છે. તેનામાં આવેલો આ બદલાવ તેના ચાહકોને ચોંકાવી રહ્યો છે. શમા સિકંદર તો એવું જણાવે છે કે, તેણે ફિટનેસ શેડયુલ, જીમ, હેલ્‍ધી ડાયેટનો રસ્‍તો અપનાવતાં પોતાને હોટ બનાવી શકી છે. જો કે ટેલીવૂડમાં થતી ચર્ચા મુજબ તેણે કોસ્‍મેટીક સર્જરી કરાવી હતી.

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 4

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 5

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 6

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 7

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 8

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 9

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 10

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 11

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 12

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 13

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 14

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 15

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 16

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 17

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Today Bollywood Actress Shama Sikander 18

The post આજે છે બોલીવુડની અભિનેત્રી શમા સિકંદરનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


દિવ્યાંકા અને સંભાવના પછી હવે આ ટીવી એક્ટ્રેસ કરશે મેરેજ!!!

$
0
0

kishwer

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar5

આ ન્યૂઝથી તમને ખબર પડી જશે ટેલીવિઝન દુનિયામાં હજુ મેરેજની સીઝન ખતમ થઈ નથી. દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના મેરેજ પછી ઘણા ટીવી સ્ટાર્સે મેરેજ કર્યા છે. તેની સાથે જ આવનારા દિવસમાં ટેલીવિઝન દુનિયામાં હજુ વધારે મેરેજ જોવા મળશે.

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar6

આવનારા દિવસમાં મયંક ગાંધી પોતાની ગર્લફ્રેન્ડ હુનર હાલેની સાથે મેરેજ કરશે. તો બીજી તરફ ધીરજ ધૂપર પોતાની ગર્લફ્રેન્ડ વિન્ની અરોડાની સાથે લગ્નના બંધનમાં બંધાશે.

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar7

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar8

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે,  મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે.

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar9

તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar10

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar11

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar12

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar13

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar14

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

Kishwar15

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

kishwer1

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

kishwer2

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

kishwer3

કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય

kishwer4

The post દિવ્યાંકા અને સંભાવના પછી હવે આ ટીવી એક્ટ્રેસ કરશે મેરેજ!!! appeared first on Vishva Gujarat.

શબ્બીર અને Kanchi Kaul એ પોતાના ક્યુટ શરારતી બાળકોના ફોટા કર્યા શેર!

$
0
0

shabir

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir1

ફેમસ ટીવી એક્ટ્રેસ કાંચી કૌલે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો.
કાંચી કૌલના મેરેજ શબ્બીર આહલુવાલિયા સાથે થયા છે. કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા પોતાના બંને બાળકો સાથે વધારે ખુશ છે. તેમના ફર્સ્ટ બેબીનું નામ અજાઈ છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir2

જણાવી દઈએ કે, કાંચી છેલ્લે સ્ટાર પ્લસની સીરીયલ ‘મેરી ભાભી’ માં દેખાઈ હતી. શબ્બીર અત્યારે ઝી ટીવીની ફેમસ સીરીયલ ‘કુમકુમ ભાગ્ય’ માં ‘અભી’ નો રોલ નિભાવી રહ્યો છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir3

શબ્બીર આહલુવાલિયા રિયલ તથા રીલ લાઇફમાં હાલ ખુશખુશાલ છે કારણ કે તેની પત્ની કાંચીએ બીજા બાળકને જન્મ આપ્યો હતો. કાંચી અને શબ્બીરે બાળકનું નામ ઇવર પાડ્યું છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir4

ઉલ્લેખનીય છે કે, શબ્બીર અને કાંચીએ વર્ષ ૨૦૧૧માં મેરેજ કર્યાં હતાં અને હવે તેઓ બે દીકરા અઝાય અને ઈવરનાં પેરેન્ટ્સ બન્યા છે.

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir5

શબ્‍બીરે ક્‍યોં કી સાસ ભી કભી બહુ થી, કહી તો હોગા, કહાની ઘર ઘર કી, લાગી તુજસે લગન જેવા અનેક શો કર્યા છે. શબ્બીરે ફિઅર ફેક્‍ટર-ખતરો કે ખિલાડી-૩ જેવો શો હોસ્‍ટ પણ કર્યો હતો. શૂટઆઉટ એટ લોખંડવાલા ફિલ્‍મમાં પણ તેણે કામ કર્યુ હતું. આગળ જુઓ વધુ ફોટા....

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir6

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir7

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

Shabir8

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir9

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir10

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir11

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir12

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir13

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir14

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir15

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir16

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir17

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir18

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir19

કાંચી કૌલ અને શબ્બીર આહલુવાલિયા

shabir20

The post શબ્બીર અને Kanchi Kaul એ પોતાના ક્યુટ શરારતી બાળકોના ફોટા કર્યા શેર! appeared first on Vishva Gujarat.

આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ…

$
0
0

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

થોડા વર્ષો પહેલા સીરીયલ્સની દુનિયામાં એવી ઘણી સીરીયલ્સ છે જે લોકોના મનમાં અને તેમના ઘરમાં પણ પોતાની છાપ છોડી ગઈ છે. આજે પણ એવી સીરીયલ્સને લોકો યાદ કરે છે. એવો સમય હતો જયારે રાત્રે આઠથી દસમાં બધા ટીવી સામે ગોઠવાઈ જતા. સીરીયલમાં ખુશી હોય તો પોતે પણ ખુશ થતા અને સીરીયલમાં કોઈનાં દુઃખને પોતાનું દુઃખ માની તે અંગે ચર્ચા કરતા. પહેલાની સીરીયલનાં કેટલાક કીરદારો જેવા કે, તુલસી, પાર્વતી, પ્રેરણા, કુમકુમે દર્શકોનાં મનમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. આ જ કિરદારોથી તેમણે સાચ્ચી ઓળખ બનાવી છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક સીરીયલ્સ લઈને આવ્યા છીએ જેને અંગે જોતા તમે ચોક્કસ જૂનાં દિવસોની યાદમાં ખોવાઈ જશો.

ક્યુંકી સાસ ભી કભી બહુ થી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૩ જુલાઈ, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૬ નવેમ્બર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કહાની ઘર ઘર કી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૧૬ ઓકટોબર, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૯ ઓકટોબર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુમકુમ એક પ્યારા સા બંધન (૨૦૦૨-૨૦૦૯)
પહેલો એપિસોડ : ૧૫ જુલાઈ, ૨૦૦૨
અંતિમ એપિસોડ : ૧૩ માર્ચ ૨૦૦૯
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૨૮ ઓકટોબર, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

હમ પાંચ (૧૯૯૫-૧૯૯૯)
પહેલો એપિસોડ : ૧૯૯૫
અંતિમ એપિસોડ : ૧૯૯૯
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

ઉતરણ (૨૦૦૮-૨૦૧૫)
પહેલો એપિસોડ : ૧ ડીસેમ્બર, ૨૦૦૮
અંતિમ એપિસોડ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

સપના બાબુલ કા બિદાઈ (૨૦૦૭-૨૦૧૦)
પહેલો એપિસોડ : 8 ઓકટોબર, ૨૦૦૭
અંતિમ એપિસોડ : ૧૩ નવેમ્બર, ૨૦૧૦
સમયગાળો : ૩ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

જસ્સી જેસી કોઈ નહીં (૨૦૦૩-૨૦૦૭)
પહેલો એપિસોડ : ૨૦૦૩
અંતિમ એપિસોડ : ૨૦૦૭
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુસુમ (૨૦૦૧-૨૦૦૫)
પહેલો એપિસોડ : ૧૪ મે, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૩૦ નવેમ્બર, ૨૦૦૫
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

પવિત્ર રિશ્તા(૨૦૦૯-૨૦૧૪)
પહેલો એપિસોડ : ૧ જૂન, ૨૦૦૯
અંતિમ એપિસોડ : ૨૫ ઓકટોબર, ૨૦૧૪
સમયગાળો : ૫ વર્ષ

 

The post આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ… appeared first on Vishva Gujarat.

બોલીવુડની અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ

$
0
0

Today Bollywood Actress Kajol's Birthday

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 1

આજે બોલીવુડ અભિનેત્રી કાજોલ ૪૧ વર્ષની થઈ ગઈ છે. બોલીવુડની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી કાજોલની ગણતરી હિન્દી સિનેમાની મોસ્ટ ટેલેન્ટેડ અભિનેત્રીઓમાં થાય છે. આજના દિવસે ૫ ઓગષ્ટ ૧૯૭૪નાં રોજ જન્મેલી કાજોલને અભિનયની કળા વિરાસતમાં મળી છે. તેમની માતા તનુજા અને નાની શોભના સમર્થ પણ હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રીઓ હતો.

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 2

કાજોલે વર્ષ ૧૯૯૨માં ફિલ્મ 'બેખુદી'થી પોતાની કારકિર્દી શરુ કરી હતી. ફિલ્મ ફ્લોપ થવાને કારણે કાજોલને દર્શકોએ ખારીજ કરી દીધી હતી. પરંતુ એના પછી શાહરૂખ ખાન સાથે આવેલી ફિલ્મ 'બાજીગર'એ કાજોલને ટોચ પર પહોચાડી દીધી છે. બાજીગર પછી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દુશ્મન જેવી ફિલ્મોને કારણે કાજોલની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી છે.

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 3

પોતાના દમદાર અભિનયને કારણે પોતાના બે દશકનાં લાંબા અભિનયની કારકિર્દીમાં ૭ વખત ફિલ્મફેર એવોર્ડ જીત્ય છે. આના સિવાય તેમણે વર્ષ ૨૦૧૧માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 4

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી રાહ જોયા પછી કાજોલ ફરી એકવાર રૂપેરી પડદા પર નજર આવવાની છે. ખાસ વાત એ છે કે કાજોલ રોમાન્ટિક કિંગ શાહરૂખ સાથે પડદા પર રોમાન્સ કરતી નજર આવશે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'દિલવાલે'માં શાહરૂખ સાથે કાજોલ, વરુણ ધવન અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 5

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 6

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 7

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 8

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 9

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 10

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 11

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 12

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 13

બોલીવુડ અભિનેત્રી કાજોલ

Today Bollywood Actress Kajol's Birthday 14

The post બોલીવુડની અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Movie Review: નબળી સ્ટોરી અને ધીમી ગતિની થ્રિલર ફિલ્મ છે ‘Fever’

$
0
0

Rajeev Khandelwal and Gauhar Khan starr Fever

ડિરેક્ટર રાજેશ ઝવેરીએ 'ઢુંઢતે રહ જાઓગે' અને 'કુછ તો હે' જેવી ફિલ્મોની સ્ટોરી લખી હતી પરંતુ આ વખતે તેમણે 'ફિવર' ફિલ્મને ડિરેક્ટ કરી છે. શુ આ થ્રિલર ફિલ્મ રાજેશ માટે સફળ સાબિત થશે? જાણો ફિલ્મનો રિવ્યુ.

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી એક કોન્ટ્રાક કિલર અર્મિન સલેમ (રાજીવ ખંડેલવાલ) ની છે, તેની એક અકસ્માતના કારણે યાદ શક્તિ જતી રહે છે, ત્યારબાદ તેને માત્રને માત્ર પોતાનું નામ અને તે યુવતી કાવ્યા ચૌધરી (ગોહર ખાન) વિષે યાદ રહે છે, જે તેની ઓળખાણ પાછી લાવવાનો પ્રયત્ન કરતી રહે છે. અર્મિનનું મગજ કંઇક બીજું વિચારે છે અને તે બીજી તરફ આગળ વધે છે. હવે કાવ્યાને અર્મિનથી પ્રેમ થઈ જાય છે પરંતુ સ્ટોરીમાં કેટલાક ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે, જેના કારણે બધું અલગ થવા લાગે છે. હવે શું અર્મિનની યાદ શક્તિ આવ્યા પછી તે કાવ્યા પોતાની બનાવી શકશે? શું આ થ્રિલર ફિલ્મને યોગ્ય અંજામ મળી શકશે? આ પ્રશ્નોના ઉત્તર માટે તમારે ફિલ્મ જોવી પડશે.

સ્ક્રિપ્ટ
ફિલ્મની સ્ટોરીની ઘટનાઓ તમને આકર્ષિત કરશે પરંતુ ફિલ્મની સ્પીડ ઘણી ધીમી છે અને સ્ટોરી નબળી છે અને ક્યાંક-ક્યાંક તમે કંટાળી પણ જશો. જેને વધારે સારી કરી શકાતી હતી. જો કે, શૂટિંગના લોકેશન્સ કમાલના છે જે વિઝુઅલ ટ્રીટ છે. સેકેંડ હાફ નિરાશ કરે છે.

અભિનય
ફિલ્મમાં રાજીવ ખંડેલવાલનું કામ ઘણું સારું છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિની મેમરી લોસ થયા પછી તેની શુ હાલત થાય છે, તેને મોટા પડદા પર બહુ સારી રીતે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજી તરફ ,ગોહર ખાનને આ ફિલ્મના કારણે ઘણા ફાયદા મળશે અને અન્ય સહ કલાકારોનું કામ પણ સહજ છે.

નબળી કડી
ફિલ્મની નબળી કડી તેની સ્ટોરી અને ગતિ છે. જેને વધારે સારી બનાવી શકાય તેમ હતી.

સંગીત
ફિલ્મનું સંગીત સારું છે અને તમને ફિલ્મ સાથે પકડી રાખવામાં સક્ષમ છે.

ફિલ્મ જોવી કે નહિ
જો તમે રાજીવ ખંડેલવાલના મોટા ફેન છો તો એક વાર આ ફિલ્મ જોઈ શકો.

The post Movie Review: નબળી સ્ટોરી અને ધીમી ગતિની થ્રિલર ફિલ્મ છે ‘Fever’ appeared first on Vishva Gujarat.

સલમાનની બહેન Arpita એ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડે

$
0
0

arpita

અર્પિતા ખાન શર્મા

arpita1

સલમાન ખાનની લાડલી અને નાની બહેન અર્પિતા ખાન શર્મા ૨૭ વર્ષની થઈ ગઈ છે. તેણે પોતાનો ૨૭ મો જન્મદિવસ લંડનમાં પતિ આયુષ, પુત્ર આહિલ અને ફ્રેન્ડસ સાથે સેલિબ્રેટ કર્યો હતો.

અર્પિતા ખાન શર્મા

arpita2

અર્પિતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. તેણે પોતાના જન્મદિવસના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અર્પિતા ખાન શર્મા

arpita3

ઉલ્લેખનીય છે કે, સલમાનની નાની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માના મેરેજ ૧૮ નવેમ્બર ૨૦૧૪ ના રોજ થયા હતા.

અર્પિતા ખાન શર્મા

arpita4

તમને જણાવી દઈએ કે, અર્પિતા ખાનની ડીલીવરી ૩૦ માર્ચે થઇ હતી. સલમાન ખાન, સલીમ ખાન અને શર્મા પરિવારના ઘણા મેમ્બર્સ અર્પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

અર્પિતા ખાન શર્મા

arpita5

બોલિવુડ સ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા શર્મા અવારનવાર પુત્ર આહિલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. આગળ જુઓ વધુ ફોટા....

અર્પિતા ખાન શર્મા

arpita6

અર્પિતા ખાન શર્મા

arpita7

અર્પિતા ખાન શર્મા

arpita8

અર્પિતા ખાન શર્મા

arpita9

અર્પિતા ખાન શર્મા

arpita10

The post સલમાનની બહેન Arpita એ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો પોતાનો બર્થ ડે appeared first on Vishva Gujarat.

Geeta Basra એ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો….

$
0
0

geeta1

ગીતા બસરાએ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો

Geeta2

નવ દિવસ પહેલા ગીતા બસરાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારથી ટ્વીટર પર લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ગીતા બસરાએ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો

Geeta3

ગીતાએ તાજેતરમાં ટ્વીટર પર પોતાના ફેન્સ, ફોલોઅર્સ અને શુભચિંતકોને તેમની લિટલ એન્જલને શુભેચ્છા આપવા માટે આભાર વ્યક્ત કર્યો.

ગીતા બસરાએ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો

Geeta4

હરભજન પણ પોતાના ટીવી શો થી બ્રેક લઈને ગીતાની પાસે લંડન પહોચ્યા હતા. હકીકતમાં હરભજન એક ટીવી શો ને જજ કરી રહ્યા છે પરંતુ તેમણે પ્રોડક્શન હાઉસને કહ્યું કે, તેમણે પોતાની ફેમિલી કમિટમેંટ પૂર્ણ કરી દીધી છે.

ગીતા બસરાએ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો

Geeta5

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના બોલર હરભજન સિંહ અને ગીતા બસરાના ઘરે એક નવા સભ્યની એન્ટ્રી થઈ છે. તેમના ઘરે એક પુત્રીએ જન્મ લીધો છે. આ વાતની માહિતી હરભજનની માતા અવતાર કૌરે એક વેબસાઈટ પર આપી હતી.

ગીતા બસરાએ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો

Geeta6

પ્રાપ્ત માહિતી મુજબ, હરભજન અને ગીતાની પુત્રીએ ૨૭ જુલાઈએ જન્મ લીધો. અવતાર કૌરે જણાવ્યું કે, તેમણે હરભજન અને ગીતાને ફોન પર શુભેચ્છા પાઠવી છે.

ગીતા બસરાએ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો

Geeta7

તમને જણાવી દઈએ કે, ગીતા બસરાનું પિયર લંડનમાં છે. ત્યાં તેની ડિલીવરી પણ થઈ. હરભજન અને ગીતાના મેરેજ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયા હતા.

ગીતા બસરાએ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો

Geeta8

તાજેતરમાં ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને એક્ટ્રેસ ગીતા બસરાનું બેબી શાવર થયું હતું. વ્હાઈટ થીમ પર થયેલ આ ફંક્શનમાં ગીતાના ફ્રેન્ડસ સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગીતા બસરા અને હરભજનનું આ ફર્સ્ટ બેબી છે. ૪ જૂને ગીતા બસરાના બેબી શાવરની રસમ રાખવામાં આવી હતી.

The post Geeta Basra એ શેર કર્યો પુત્રીનો ક્યુટ ફોટો…. appeared first on Vishva Gujarat.


ઉર્વશી રાઉતેલાએ એફએચએમના માટે કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 1

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ હમણાં જ જાણીતી મેગેઝિન એફએચએમના માટે હોટ અને સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં ઉર્વશી રાઉતેલા બોક્સિંગવાળા લુકમાં જોવા મળી રહી છે. આ ગેટઅપમાં તે હોટ અને સેક્સી દેખાઈ રહી છે. જેણે જોઇને તમે પણ તેમની પ્રસંશા કર્યા વગર રહી શકશો નહિ.

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 2

તમને જણાવી દઈએ કે, એફએચએમ મેગેઝિનના માટે તેમણે આ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. ઉર્વશી રાઉતેલાએ આ હોટ ફોટોશૂટના ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર આ લુકની ઘણી ચર્ચા થઈ રહી છે. એફએચએમના મેગેઝિનના કવર પેજ પર ઉર્વશી રાઉતેલા કંઇક આ અંદાજમાં જોવા મળી છે. જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 3

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 4

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 5

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 6

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 07

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 7

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 8

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 9

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 10

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 11

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 12

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 13

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રાઉતેલા

Urvashi Rautela Hottest FHM Bikini Photoshoot 14

The post ઉર્વશી રાઉતેલાએ એફએચએમના માટે કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Genelia D’Souza ની બર્થ ડે પર જાણો તેના વિશે કેટલીક ખાસ વાતો……

$
0
0

genelia

જેનેલિયા ડિસોઝા

genelia 1

બોલિવુડની સૌથી ક્યુટ એક્ટ્રેસીસમાં સામેલ જેનેલિયા ડિસોઝાનો આજે બર્થડે છે. જેનેલિયાએ ફિલ્મ 'જાને તુ યા જાને ના' થી બોલિવુડમાં પોતાની ઓળખાણ બનાવી છે.

જેનેલિયા ડિસોઝા

genelia 2

આ ફિલ્મમાં તેના ક્યુટ કેરેક્ટરને વધારે પસંદ કરવામાં આવ્યું છે. જેનેલિયાએ એક્ટિંગની સાથે સાથે મોડલિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તો આજે જેનેલિયાના બર્થ ડે પર જાણો તેની સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતો...

જેનેલિયા ડિસોઝા

genelia 3

- જેનેલિયાનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૮૭ ના રોજ મુંબઈમાં થયો હતો.

- જેનેલિયાનું નામ તેની માતા 'જેનેટ' અને પિતા 'નીલ' ના નામનું મિશ્રણ છે.

- જેનેલિયાનું નીક નેમ ચીનુ અને જીનું પણ છે.

જેનેલિયા ડિસોઝા

genelia 4

જેનેલિયાએ ૧૫ વર્ષની ઉંમરમાં મોડલિંગ શરુ કર્યું હતું અને ૨૧ વર્ષની ઉંમરમાં તેણે ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી.

જેનેલિયા ડિસોઝા

genelia 5

જેનેલિયાએ બોલિવુડમાં ફિલ્મ 'તુજે મેરી કસમ' થી એન્ટ્રી કરી હતી. જેમાં તેની રિયલ લાઈફ પતિ રિતેશ દેશમુખ પણ લીડ એક્ટરના રૂપમાં હતા. પ્રાપ્ત માહિતી મુજબ, તે ફિલ્મ દરમિયાન રિતેશને જેનેલિયા પસંદ કરતી હતી નહિ.

જેનેલિયા ડિસોઝા

genelia 6

જેનેલિયાએ પોતાના ૧૦ વર્ષથી બોયફ્રેન્ડ રહેલ રિતેશ દેશમુખ સાથે મેરેજ કર્યા જે પોતે બોલિવુડનો ફેમસ એક્ટર છે. જેનેલિયા અને રિતેશના બે પુત્ર પણ છે.

જેનેલિયા ડિસોઝા

genelia 7

જેનેલિયાએ ૨૦૦૬ માં તેલુગુ ફિલ્મ 'બોમારીલ્લુ' માટે ફર્સ્ટ ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

જેનેલિયા ડિસોઝા

genelia 8

હિન્દી સિવાય તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ભાષાઓની ફિલ્મોમાં પન જેનેલિયાએ કામ કર્યું છે.

જેનેલિયા ડિસોઝા

genelia 9

જેનેલિયાની ફેમસ ફિલ્મ 'જાને તુ યા જાને ના' છે, જેમાં જેનેલિયાએ અદિતિનો રોલ પ્લે કર્યો હતો.

જેનેલિયા ડિસોઝા

genelia 10

The post Genelia D’Souza ની બર્થ ડે પર જાણો તેના વિશે કેટલીક ખાસ વાતો…… appeared first on Vishva Gujarat.

…તો આ દિવસે ખબર પડશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

$
0
0

Baahubali123

૨૦૧૫ ની બ્લોક બસ્ટર ફિલ્મ 'બાહુબલી' ની સિકવલ 'બાહુબલી : ધ કનક્લૂઝન' નું દરેક જણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ 'બાહુબલી ૨' ની રાહ જોઈ રહ્યા છો તો દિલ થામીને બેસો. આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર થઈ ગયો છે. પહેલા આ ફિલ્મ ૧૪ એપ્રિલ ૨૦૧૭ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ ૨૮ એપ્રિલ ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે. ધર્મા પ્રોડક્શનના માલિક અને બોલિવુડના ફેમસ કેરેક્ટર કરણ જોહરે ટ્વીટ કરી આ વિશે માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે, 'બાહુબલી' ના હિન્દી વર્ઝનના રાઈટ્સ પણ ધર્મા પ્રોડક્શનની પાસે જ હતા અને પહેલાથી જ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, ફિલ્મના બીજા ભાગના રાઈટ્સ પણ આ પ્રોડક્શન હાઉસ પાસે હશે. આજે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મેહરાએ પણ ટ્વીટ કરી આ માહિતી આપી છે. અપૂર્વાએ લખ્યું છે કે, જે લોકો હંમેશા 'બાહુબલી : ધ કનક્લૂઝન' વિષે પૂછી રહ્યા હતા હું તેમને જણાવી દઉં કે, આ ફિલ્મ ૨૮ એપ્રિલે રિલીઝ થશે અને તે દિવસે ખબર પડશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

બાહુબલીની અપાર સફળતા પછી લોકો 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ કડક મહેનત કરી રહી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવશે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

ઉલ્લેખનીય છે કે, 'બાહુબલી…ધ કનક્લૂઝન' નું કલાઈમેક્સ શૂટ રામોજી ફિલ્મ સિટીમાં શરુ થઈ ગયું છે. મેગ્નમ ઓપસની ટીમે પોતાના ફેન્સ માટે સેટના કેટલાક ફોટા શેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, આ ક્લાઈમેક્સનું બજેટ લગભગ ૩૦ કરોડ રૂપિયા છે, જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગનું બજેટ ૧૫ કરોડ રૂપિયા હતું.

તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ આ ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

The post … તો આ દિવસે ખબર પડશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? appeared first on Vishva Gujarat.

મેરેજ પછી બિપાશા અને કરણ બનશે ‘Love School’ના નવા ટીચર

$
0
0

bipasha

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha1

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના મેરેજને ભલે ટાઈમ થઈ ગયો હોય પરંતુ હજુ પણ તેઓ હનીમૂનના મૂડમાંથી બહાર આવ્યા નથી. બંને ક્યાંકને ક્યાંક હોલિડે માટે જતા જ હોય છે અને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા પણ શેર કરતા હોય છે.

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha2

હવે તેમના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, એમટીવીનો રિયાલીટી શો 'લવ સ્કૂલ' ને હવે કરણ અને બિપાશા હોસ્ટ કરશે.

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha3

આ 'લવ સ્કૂલ' ની બીજી સીઝન છે. તેની ફર્સ્ટ સીઝનને કરિશ્મા તન્ના અને ઉપેન પટેલે હોસ્ટ કરી હતી. હવે બોલિવુડનું મોસ્ટ રોમેન્ટિક કપલ લવ અને રિલેશનશિપ પર લોકોને ટીપ્સ આપશે.

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha4

કરિશ્મા અને ઉપેનના અલગ થઈ ગયા પછી શો મેકર્સ કોઈ સેલીબ્રીટી કપલની તલાશ હતી અને તેના માટે કરણ-બિપાશાથી વધારે બીજું સારું ઓપ્શન કયું હોઈ શકે.

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha5

શો સાથે જોડાયેલ એક સૂત્રનું કહેવું છે કે, બિપાશા અને કરણ મેકર્સની પ્રથમ પસંદ છે. તેમની બાલીથી આવવાની રાહ જોવાઈ રહી છે.

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha6

તેમના આવ્યા પછી બધી ફોર્માલીટી પૂર્ણ કરી લેવામાં આવશે. આ શો નું શૂટિંગ ગોવામાં થઈ શકે છે.

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha7

અભિનેત્રી બિપાશા બાસુએ આ વર્ષે ૩૦ એપ્રિલે અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા હતા. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માલદીવમાં હનીમૂન સેલિબ્રેટ કર્યું હતું અને આ તેમની ફેવરિટ જગ્યા છે.

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha8

જો કે, બિપાશા અને કરણ કેટલા બોલ્ડ કપલ છે તે બધાને ખબર જ છે. જો કે, બિપાશા બાસુની લવ લાઈફની હિસ્ટ્રી કંઈ સારી નથી તો કરણ સિંહ ગ્રોવરનો મેરેજનો ઈતિહાસ પણ કંઈ ખાસ સારો નથી. પરંતુ હવે બંનેને જોઇને એવું લાગે છે કે, રબને બના દી જોડી! આગળ જુઓ વધુ ફોટા...

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha9

બિપાશા અને કરણ બનશે '‘Love School’ ના નવા ટીચર

bipasha10

The post મેરેજ પછી બિપાશા અને કરણ બનશે ‘Love School’ ના નવા ટીચર appeared first on Vishva Gujarat.

શું બ્રેકઅપ પછી Sushant અને Ankita થઈ ગયા એક?

$
0
0

sushant

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput1

બોલિવુડમાં થોડા દિવસ પહેલા એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે, સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેનું બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદ એવા ન્યૂઝ પણ સામે આવ્યા હતા કે, સુશાંત 'રાબતા' ની અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput2

પરંતુ પછી કૃતિ સેનને જણાવ્યું કે, તેઓ માત્ર સારા ફ્રેન્ડ છે. કૃતિ સેનને કહ્યું કે, હું ઈચ્છું છુ કે, અંકિતા અને સુશાંત ફરીથી એક થઈ જાય. તે તેમનું પેચઅપ કરાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput3

પ્રાપ્ત માહિતી મુજબ, સુશાંત અને કૃતિ શૂટિંગ દરમિયાન ફરીથી એકબીજાને ક્લોઝ થઈ ગયા. બંને પહેલા સાથે સમય વિતાવે છે અને પછી પોતાની ડેટિંગની અફવાઓનું ખંડન કરે છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput4

સૂત્રો મુજબ, સુશાંત સિંહ રાજપૂતે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી ટાઈમ નીકાળી પોતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા સાથે પોતાના રિલેશનશિપને આગળ વધારવા માંગે છે.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput5

ઉલ્લેખનીય છે કે, સુશાંત અને અંકિતાના પ્રણય સંબધની શરુઆત ઝી ટીવી પર આવેલી સીરીયલ પવિત્ર રિશ્તાથી થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ડિસેમ્બર ૨૦૧૬માં તો આ બંને સ્ટાર લગ્ન કરવાના હતાં, પરંતુ એવું થયું નહિ, તે પહેલા જ બંને સ્ટારે બ્રેકઅપ થયાનો ખુલાસો કર્યો હતો.

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

Sushant Singh Rajput6

સુશાંતની આગામી ફિલ્મ “એમએસ ધોની” ભારતીય ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની પર આધારિત છે. અંકિતા ગયા વર્ષે ટીવી સીરીયલ ''કુછ તો હૈ તેરે મેરે દરમીયા'' માં જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા....

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

સુશાંત સિંહ રાજપૂત - અંકિતા લોખંડે

OMG !!! Sushant and Ankita END their six year old relationship!

The post શું બ્રેકઅપ પછી Sushant અને Ankita થઈ ગયા એક? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images