Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ટોપ ૫ બોલીવુડ એટ્રેસીસ જે રીયલ લાઈફમાં છે Chain Smokers

0
0

Chain Smoker Actresses Of Bollywood

Chain Smoker Actresses Of Bollywood

sushmita

શું તમને ખરેખર લાગે છે કે બોલીવુડ એક્ટર્સ અને એક્ટ્રેસીસ જેવા સ્ક્રીન પર શુદ્ધ અને સિમ્પલ લાગે છે તેવા જ રીયલમાં પણ છે ? તો અમે તમને જણાવી દઈએ કે, એવું નથી. બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસીસ છે જેમને પોતાની રીયલ લાઈફમાં ઘણી બેડ હેબીટ્સ છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક એક્ટ્રેસીસનું લીસ્ટ લઈને આવ્યા છીએ જે રીયલ લાઈફમાં ચેઈન સ્મોકર છે.

એક્સ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન રીયલ લાઈફમાં ઘણું જ સ્મોક કરે છે. ઘણી વખત તેમણે આ બેડહેબીટ છોડવાની કોશિશ પણ કરી પરંતુ તે નાકામયાબ રહી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જયારે તેમને મનથી એવું ફિલ થશે કે તેમણે આ વસ્તુ છોડી દેવી જોઈએ ત્યારે તે છોડી દેશે.

Chain Smoker Actresses Of Bollywood

manisha.

નેપાળી બ્યુટી મનીષા કોઈરાલા વાસ્તવમાં પણ સ્મોકિંગની એટલી હદ સુધી એડીકટેડ હતી કે તે કેન્સર જેવા રોગમાંથી પણ પસાર થઇ ચૂકી છે. આ પછી તેણે સ્મોકિંગને અલવિદા કહી દીધું છે.

Chain Smoker Actresses Of Bollywood

Kangana-Ranaut

તમને ફેશન ફિલ્મની 'કરલી હેર' વાળી કંગના યાદ છે જેના એક હાથમાં બીયરની બોટેલ અને બીજા હાથમાં સિગરેટ રહેતી હતી? વેલ, સચ્ચાઈ એજ છે. રીયલ લાઈફમાં પણ કંગના ચેઈન સ્મોકર છે. તેણે ઘણી જગ્યાએ સ્ટેટમેંટ આપેલુ છે કે, સ્મોક કરવું એ વ્યક્તિગત ચોઈસ છે. આમાં કઈ ખોટું નથી. ધૂમ્રપાન પર કયાંય પ્રતિબંધ ના હોવો જોઈએ.

Chain Smoker Actresses Of Bollywood

rani

રાની મુખર્જી એક એવી એક્ટ્રેસ છે જે પોતાના દિવસની શરુઆત જ હાથમાં સિગરેટ લઈને કરે છે. આ મુદ્દે રાની અને તેના પેરેન્ટ વચ્ચે ઘણી વાર ઝગડા થતા હતા. તેણે આ બેડહેબીટને છોડવાનો ઘણી ટ્રાય કર્યો હતો. પણ તેના માટે આ ઘણું જ ડીફીકલ્ટ છે.

Chain Smoker Actresses Of Bollywood

konkana

યંગ મધર અને બોલીવુડ એક્ટ્રેસ કોંકણા પણ ચેઇન સ્મોકર છે. ઇનફેકટ તેના માટે પ્રેગનેન્સી દરમિયાન તેની આ ખરાબ લતથી દૂર રહેવું ઘણું જ મુશ્કેલ બન્યું હતું. જો કે, ડીલીવરી બાદ તેણે ફરીથી સ્મોક કરવાનું શરુ કરી દીધું હતું.

તો જો તમને લાગતું હોય કે, આપણા બોલીવુડની એક્ટ્રેસીસ જે 'પરફેક્ટ વુમન' ના રોલ્સ પ્લે કરે છે તે રીયલમાં પણ તેવી જ છે તો તમારી આ એક્સપેકટેશન્સ પર આજે અમે ઠંડું પાણી ફેરવી દીધું.

 

 

The post ટોપ ૫ બોલીવુડ એટ્રેસીસ જે રીયલ લાઈફમાં છે Chain Smokers appeared first on Vishva Gujarat.


Friendship Day Special : બોલિવુડના આ સ્ટાર્સે કાયમ કરી દોસ્તીની મિસાલ

0
0

bollywood

શાહરુખ ખાન અને કાજોલ

Shah Rukh Khan

શાહરુખ અને કાજોલની ફ્રેન્ડશિપ ફિલ્મ બાજીગર દરમિયાન શરુ થઈ હતી અને ત્યારથી આજ સુધી આ બંનેને બોલિવુડના સૌથી સારા ફ્રેન્ડ માનવામાં આવે છે. તેમણે સાથે ઘણી સારી ફિલ્મો પણ કરી છે. તેમની જોડીને મોટા પડદા પર જોવા માટે દર્શકો આજે પણ આતુરતાથી રાહ જોતા હોય છે.

કરીના કપૂર અને અમૃતા અરોડા

Kareena Kapoorબોલિવુડમાં આજ સુધી આપણે ઘણી અભિનેત્રીઓની વચ્ચે કેટ ફાઈટ વિશે સાંભળ્યું છે પરંતુ તેમાંથી કેટલીક એક્ટ્રેસ એવી છે જેને બેસ્ટ ફ્રેન્ડસ ફોરએવર કહી શકાય છે. તેમાંથી એક છે કરીના અને અમૃતાની ફ્રેન્ડશિપ. આજકાલ તેઓ બંને સાથે પાર્ટી કરતા જોવા મળે છે. તે બંને કેટલીક ફિલ્મોમાં સાથે પણ કામ કર્યું છે.

અર્જુન કપૂર અને રણવીર સિંહ

arjun

બોલિવુડના ગુંડા રણવીર અને અર્જુનને ઘણીવાર સાથે ધમાલ મચાવતા આપણે જોયા છે. કોફી વિથ કરણમાં બંને એકબીજાને સારા ફ્રેન્ડ જણાવ્યા હતા. થોડા સમય પહેલા અર્જુને પણ કહ્યું હતું કે, રણવીર સાથે તેની ફ્રેન્ડશિપ અદ્દભુત છે અને તે આશા વ્યક્ત કરે છે કે, આ આવી જ બની રહેશે.

જેકલીન ફર્નાડીઝ અને સોનમ કપૂર

sonam

સોનમ કપૂર અને જેકલીન ફર્નાડીઝની મિત્રતા વિશે તો બધા જાણે જ છે. ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના શૂટિંગ દરમિયાન જ્યારે સોનમ બીમાર હતી, ત્યારે જેકલીન તેને જોવા માટે હોસ્પિટલ પહોચી હતી.

અજય દેવગણ અને રોહિત શેટ્ટી

ajay

અજય અને રોહિતની ફ્રેન્ડશિપ બોલિવુડમાં સૌથી વધારે ચર્ચામાં છે. તેમનો સંબંધ લગભગ ૨૫ વર્ષ જૂનો છે. બંને સાથે ગોલમાલ, ગોલમાલ રિટર્ન, ગોલમાલ ૩, બોલ બચ્ચન અને સિંઘમ જેવી ઘણી બેસ્ટ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. તેમની ફ્રેન્ડશિપમાં આજે પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ

akshy

બોલિવુડ ખેલાડી અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમે હંમેશાથી એક બીજાના સારા ફ્રેન્ડ જણાવ્યા છે. એટલું જ નહિ આ બંને એકબીજા સાથે ખરાબ અને સારા સમયમાં સાથે ઉભા રહે છે.

શાહરૂખ ખાન અને જુહી ચાવલા

juhi chwla

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન અને જુહી ચાવલાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું  છે. તેમની ફ્રેન્ડશિપ કોઈનાથી છુપાયેલી નથી.

સલમાન ખાન અને આમિર ખાન

salman

સલમાન અને આમિરની ફ્રેન્ડશિપ બોલિવુડ ફિલ્ડમાં બહુ જૂની છે. આ બંને ઘણીવાર એક-બીજાની ફિલ્મોના વખાણ કરતા નજર આવે છે. તેમની ફ્રેન્ડશિપ લગભગ ૨૫ વર્ષ જૂની છે.

હૃતિક રોશન અને ફરહાન અખ્તર

hrithik roshan

હૃતિક અને ફરહાનની ફ્રેન્ડશિપ ઘણી જૂની છે. એવું પણ કહી શકાય કે, બંને બાળપણના ફ્રેન્ડ છે. બંને પોતાની કારકિર્દી માટે એક રસ્તો જ પસંદ કર્યો છે. ફરહાને પોતાની ફિલ્મ 'દિલ ચાહતા હે' માં હૃતિક સાથે કામ કર્યું છે. ત્યારબાદ બંનેની ફ્રેન્ડશિપ ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબારા' માં પણ નજર આવી છે.

રણબીર કપૂર અને અયાન મુખર્જી

Ranbir

બોલિવુડ અભિનેતા રણબીર કપૂર અને નિર્દેશક અયાન મુખર્જીની ફ્રેન્ડશિપ ફિલ્મ 'વેક અપ સિડ' દરમિયાન થઈ. શૂટિંગ સમયે આ બંને સારા ફ્રેન્ડ બની ગયા હતા. આ બંને કરણ જોહરના શો કોફી વિથ કરણમાં સાથે પહોચ્યા હતા. તે દરમિયાન બંને વચ્ચેની ફ્રેન્ડશિપની ખૂબ વાત કરી હતી.

શાહરૂખ ખાન અને સલમાન ખાન

salman and srk

શાહરૂખ અને સલમાનની ફ્રેન્ડશિપ બોલિવુડ ફિલ્ડમાં બહુ જૂની છે. બંને ઘણીવાર એકબીજાના વખાણ કરતા જોવા મળ્યા છે. થોડા સમય પહેલા બંને વચ્ચે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. પરંતુ હવે તેઓ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે.

 

The post Friendship Day Special : બોલિવુડના આ સ્ટાર્સે કાયમ કરી દોસ્તીની મિસાલ appeared first on Vishva Gujarat.

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

0
0

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 1

મુંબઇ : અલી ફઝલ અને ઝરીન ખાનનું ગીત પ્યારા માંગા વિડીયો સોન્ગ રિલીઝ થઈ ગયું છે. પ્રથમ ઇનિંગ્સવખતની કેમેસ્ટ્રી પડદા પર જોવા મળી છે. બંને જણે હોટ સિનમાં કોઈ વાંધો નથી. બંને જણાએ હોટ સિનની મર્યાદા ઓળંગી દીધી છે. એન્ટીમેન્ટ સીન દેવામાં બધી હદ પાર કરી દીધી છે. આ એક વિડીયો ટ્રેક છે. અરમાન મલિક અને નીતિ મોહને ગીત ગયું છે. બંને બસમાં બેડરૂમમાં રોમાંસ કરતા જોવા મળી છે.

https://www.youtube.com/watch?time_continue=58&v=sNyvRvnjqqM

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 2

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 3

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 4

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 5

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 6

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 7

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 8

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 9

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 10

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 11

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 12

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 13

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 14

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 15

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 16

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 17

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 18

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 19

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 20

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 21

આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ

Zareen Khan’s ‘Hot’ and ‘Bold’ song ‘Pyar Manga Hai’ released 22

The post આ સોંગમાં જોવા મળ્યો ઝરીન ખાનનો બોલ્ડ અને હોટ અંદાજ appeared first on Vishva Gujarat.

‘રુસ્તમ’ના સ્ટાર્સે કપિલના શો પર કરી ધમાલ……

0
0

kapil

ધ કપિલ શર્મા શો

kapil1

કપિલ શર્માનો ફેમસ કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' હવે પૂરી રીતે સોનીનો ટીવી શો 'ધ કપિલ શર્મા શો' બની ગયો છે. કપિલની સાથે જૂના શોમાં કામ કરનાર કલાકાર પણ હવે સોની ટીવી પર બતાવવામાં આવતા શો માં જોડાયા છે.

ધ કપિલ શર્મા શો

kapil2

નાના પડદા પરના કપિલના આ શો માં આવવા માટે મોટા પડદાના ફિલ્મી સ્ટાર પણ બેતાબ રહે છે. કપિલનો આ શો માત્ર લોકોને હસાવતો નથી પરંતુ ફિલ્મી સ્ટાર્સ માટે પણ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે કે મોટું માધ્યમ પણ છે.

ધ કપિલ શર્મા શો

kapil3

અભિનેતા હૃતિક રોશન પછી હવે અક્ષય કુમાર પણ પોતાની આવનારી ફિલ્મ 'રુસ્તમ' ના પ્રમોશન માટે કપિલના શો માં પહોચ્યા છે.

ધ કપિલ શર્મા શો

kapil4

હવે અક્ષય કુમાર આ શો પર આવે અને ધમાલ ના મચાવે એવું તો બની શકે નહિ! અક્ષય કુમારની એન્ટ્રી જબરદસ્ત છે.

ધ કપિલ શર્મા શો

kapil5

અક્ષય કુમારની સાથે-સાથે ઇલિયાના ડિક્રૂઝ, અર્જુન બાવેજા, ઈશા ગુપ્તા સહિત ફિલ્મના અન્ય સ્ટાર્સ પણ કપિલના શો માં આવ્યા હતા.

ધ કપિલ શર્મા શો

kapil6

શો ના શૂટિંગ પહેલા કોમેડિયન સુનીલ ગ્રોવરે મજાકિયા અંદાજમાં અક્ષય કુમારના વખાણ કર્યા હતા.

ધ કપિલ શર્મા શો

kapil7

ઉલ્લેખનીય છે કે, બોલીવુડના ખિલાડી અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે. આ ફિલ્મની સ્ટોરી સાચી ઘટના પર આધારિત છે.

ધ કપિલ શર્મા શો

kapil8

ટ્રેલર દ્વારા રુસ્તમની સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય નૌકાદળ અધિકારીની ભૂમિકા નિભાવતા દેખાશે.

ધ કપિલ શર્મા શો

kapil9

ટ્રેલરમાં અક્ષય કુમાર દેશભક્તિના ડાયલોગ બોલતા દેખાઈ રહ્યા છે. ટ્રેલરમાં બતાવ્યું છે કે, નૌકાદળ અધિકારી રુસ્તમ પાવરીના હાથે ખૂન થઇ જાય છે અને તેમના પર કોર્ટમાં સુનવણી થઇ રહી છે.

ધ કપિલ શર્મા શો

kapil10

આ ફિલ્મ કે એમ નાણાવટી vs મહારાષ્ટ્ર રાજ્યના કેસ આધારિત છે. આ ફિલ્મમાં બેબી અને સ્પેશિયલ ૨૬ ના ટ્રેડિશનની છે જેમાં અક્ષય કંઇક હટકે કરવા માંગે છે.

ધ કપિલ શર્મા શો

kapil11

ફિલ્મનું નિર્દેશન ટીનું સુરેશ દેસાઈએ કર્યું છે. ફિલ્મમાં અક્ષય સિવાય ઈલીયાના, અર્જુન બાજવા અને ઈશા ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૧૨ ઓગસ્ટે રિલીઝ થશે. આગળ જુઓ વધુ ફોટા....

ધ કપિલ શર્મા શો

kapil12

ધ કપિલ શર્મા શો

kapil13

ધ કપિલ શર્મા શો

kapil14

ધ કપિલ શર્મા શો

kapil15

The post ‘રુસ્તમ’ ના સ્ટાર્સે કપિલના શો પર કરી ધમાલ…… appeared first on Vishva Gujarat.

Hot News : દબંગ ખાને Lulia Vantur ને આપી ગિફ્ટ, તમે જોઈ?

0
0

Lulia

સલમાન ખાન અને લૂલિયા વંતુરની નજદીકિયા વિશે તો તમે કદાચ જ જાણતા હશો. પંરતુ બંને સત્તાવાર પોતાના રિલેશનશિપને બધાની સામે રાખ્યો નથી. જો કે, આ ન્યૂઝની ચર્ચા ખૂબ થઈ રહી છે કે, સલમાન ખાન અને લૂલિયા વંતુર હવે મેરેજ કરવાના છે. જો કે, અમે વાત કરી રહ્યા છીએ લૂલિયા વંતુરની અને તેને મળેલ ગિફ્ટની. લૂલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે પોતાનું એક બ્યુટીફૂલ સ્કેચ અને લખ્યું છે કે, આ ગિફ્ટ તેના કોઈ ચાહક અથવા ફ્રેન્ડે આપી છે.

સલમાન પોતાના ફેવરેટ સેલિબ્રિટી અને નજીકના મિત્રોને પેન્ટિંગની ગિફ્ટ આપવા માટે ફેમસ છે. આ સ્કેચને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે લૂલિયાને આ પેન્ટિંગ સલમાને ગિફ્ટ કરી છે. પેન્ટિંગમાં દેખાઈ રહેલ અડધું સિગ્નેચર પણ સલમાનના સિગ્નેચર જેવું જ છે, તેનાથી આ અંદાજો વધારે ક્લિયર થઈ ગયો છે કે, આ પેન્ટિંગ સલમાને જ બનાવી છે.

Lulia1

 

જો કે, લૂલિયાએ સલમાન ખાનનું નામ લીધું નથી. પરંતુ બધા જાણે છે કે, સલમાન ખાન કેટલા સારા પેઈન્ટર છે અને તેમણે ઘણા લોકોને પોતાના હાથથી બનાવેલ પેન્ટિંગ ગિફ્ટ કરી છે. તો આ રીતે એવી આશા પણ વ્યક્ત કરી શકાય કે, લૂલિયાનો આ ફોટો સલમાન ખાન તરફથી ગિફ્ટ કરવામાં આવ્યો હોય. સલમાનના ફેન્સ તો એવું જ માને છે.

The post Hot News : દબંગ ખાને Lulia Vantur ને આપી ગિફ્ટ, તમે જોઈ? appeared first on Vishva Gujarat.

Happy Birthday ‘બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ’સારા ખાન

0
0

sara

સારા ખાન

sara khan1

ભોપાલની ગલીઓથી માયાનગરીની ગાલીયારો સુધી પોહચેલ અને ક્યારેક પોતાના અફેર્સ અને બોલ્ડ અંદાજના કારને ચર્ચામાં રહેનાર સારા ખાનનો આજે બર્થ ડે છે.

સારા ખાન

sara khan2

''સપના બાબુલ કા...બિદાઈ'' અને ''રામ મિલાઈ જોડી'' જેવી ટીવી સીરીયલમાં દેખાઈ ચૂકેલી ટીવી એક્ટ્રેસ સારા ખાન આજે ૨૭ વર્ષની થઇ થઇ ગઈ છે.

સારા ખાન

sara khan3

૬ ઓગસ્ટ ૧૯૮૯ એ સારાનો જન્મ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થયો હતો.

સારા ખાન

sara khan4

વર્ષ ૨૦૦૭ માં સ્ટાર પ્લસનાં પોપ્યુલર શો ''સપના બાબુલ કા...બિદાઈ'' થી સારાએ નાના પડદા પર પગ મુક્યો હતો. આ શોમાં તેણે લીડ કેરેક્ટર સાધના આલેખ રાજવંશની ભૂમિકા નિભાવી હતી.

સારા ખાન

sara khan5

મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં કરિયર બનાવી રહેલી સારાએ વર્ષ ૨૦૦૭ માં મિસ ભોપાલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પછી તે મધ્ય પ્રદેશ દુરદર્શન અને ઈટીવી પર એન્કરીંગ કરતી હતી.

સારા ખાન

sara khan6

૨૦૦૭ જ તે વર્ષ હતું જયારે સારા માટે એક્ટિંગનાં માર્ગ ખૂલ્યા હતા. તેણે ડાયરેક્ટર રાજન શાહી, રોમેશ કાલરા અને સુનંદ કુમારના ટીવી શો ''સપના બાબુલ કા...બિદાઈ'' માટે લીડ એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ શો ૩ વર્ષ સુધી (૨૦૦૭-૨૦૧૦) પોપ્યુલર સીરીયલ્સમાંથી એક હતી.

સારા ખાન

sara khan7

૨૦૦૭માં મિસ ભોપાલનો તાજ પ્રાપ્ત કરનાર સારાએ કેટલીક ન્યૂઝ ચેનલો માટે એન્કરિંગ પણ કર્યું છે. સારા આજકાલ રિયાલીટી શો સ્પિલ્ટસવિલામાં નજર આવેલ મોડલ પારસ છાબડાને ડેટ કરી રહી છે.

સારા ખાન

sara khan8

સારા ખાન ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીનો એક ચર્ચિત ચહેરો છે. સારા અત્યાર સુધી ઘણા હિટ ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે. પરંતુ હવે સારા પાકિસ્તાનનો ટીવી શો કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સારા પ્રથમ ભારતીય એક્ટર છે જે પાકિસ્તાનના ટીવી શો માં કામ કરશે.

સારા ખાન

sara khan9

અત્યારે સારા કલર્સનો શો 'કવચ' માં 'મોન્જુલિકાનો રોલ નિભાવી રહી છે પરંતુ રિપોર્ટ્સ મુજબ, આ શો ઓગષ્ટમાં ઓફ એર થઈ જશે. ત્યારબાદ સારા પાકિસ્તાન માટે રવાના થઈ જશે. સારાના ફેન્સને તેના આ પાકિસ્તાની ડેબ્યુનો ઇન્તઝાર રહેશે.

સારા ખાન

sara khan10

The post Happy Birthday ‘બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ’ સારા ખાન appeared first on Vishva Gujarat.

Photos : શમા સિકંદરે ઉજવ્યો મંગેતરની સાથે પોતાનો બર્થ ડે

0
0

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 1

મુંબઇ : ટીવી અભિનેત્રી Shama Sikander એ હમણાં જ ૪ ઓગસ્ટે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. શમા સિકંદર યુરોપના વેનિસમાં હોલિડે એન્જોય કરી રહી છે. સેલિબ્રેશનના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેમાં તે પોતાના મંગેતરની સાથે જોવા મળી રહી છે. તે પોતાની પર્સનલ લાઈફની સાથે જ પ્રોફેશનલ લાઈફને પણ ઘણી એન્જોય કરે છે.

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 2

તમને જણાવી દઈએ કે, શમા સિકંદરે પોતાના નવા અવતારથી ચાહકોને સરપ્રાઈઝ કરી દીધા હતા. તેના પછી શમા સિકંદરે એક ટૂંકી ફિલ્મ ‘સેક્સોહોલિક’ માં પણ જોવા મળી હતી. શમા સિકંદરે તેમાં નેમ્ફોમેનિયકનું પાત્ર ભજવ્યું હતું. શમા સિકંદરે હમણાં જ વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ ‘માયા’ માં કામ કરવા માટે કોન્ટ્રાક્ટ કર્યો છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 3

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 4

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 5

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 6

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 7

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 8

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 9

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 10

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 11

બોલીવુડ અભિનેત્રી શમા સિકંદર

Bollywood Actress Shama Sikander Celebrated her Birthday 12

The post Photos : શમા સિકંદરે ઉજવ્યો મંગેતરની સાથે પોતાનો બર્થ ડે appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Dishoom’બોક્સ ઓફિસ પર કરી રહી છે સારી કમાણી!

0
0

Box office collections of Dishoom

વરુણ ધવન, જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાડીઝ સ્ટારર ફિલ્મ 'ઢીશૂમ' એ પહેલા અઠવાડિયે જ્યાં ૫૩.૩૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે તો બીજા શુક્રવારે એટલે કે, આઠમાં દિવસે ફિલ્મે ૨.૫ કરોડની કમાણી કરી છે. આઠ દિવસમાં આ ફિલ્મે અત્યારસુધી ૫૫.૮૪ કરોડની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, ઢીશૂમે ફર્સ્ટ વિકેન્ડમાં ૩૭.૩૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તેની સાથે જ ૨૦૧૬માં ઓપનિંગ વિકેન્ડમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં ઢીશૂમ નંબર ૬ પર આવી ગઈ છે. ઓપનિંગ વિકેન્ડમાં કમાણીના મુદ્દે નંબર વન પર 'સુલતાન' (૧૮૦.૩૬ કરોડ), બીજા નંબર પર 'હાઉસફૂલ ૩' (૫૩.૩૧ કરોડ), ત્રીજા નંબર પર 'ફેન' (૫૨.૩૫ કરોડ), ચોથા નંબર પર એરલીફ્ટ (૪૪.૩૦ કરોડ), પાંચમાં નંબર પર 'બાગી' (૩૮.૫૮ કરોડ) અને છઠ્ઠા નંબર પર 'ઢીશૂમ' (૩૭.૩૨ કરોડ) છે.

ઉલ્લેખનીય છે કે, ડિરેક્ટર રોહિત ધવનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'ઢીશૂમ' પાકિસ્તાનમાં બેન થઈ ગઈ છે, આ કારણે એક્ટર વરુણ ધવન ઘણા નિરાશ છે. તેમનું કહેવું છે કે, ફિલ્મમાં કોઇપણ દેશને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો નથી. વરુણ ફિલ્મમાં જુનૈદ અન્સારી નામના પોલીસ અધિકારીના રોલમાં છે. તેણે ટ્વીટ કરી પાકિસ્તાનમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા પર નિરાશા વ્યક્ત કરતા તેને ખોટો નિર્ણય જણાવ્યો છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, પાકિસ્તાનમાં ફિલ્મ 'ઢીશૂમ' પર પ્રતિબંધની ખબરથી હું નિરાશ છુ. મને નથી લાગતું કે, તેમાં કોઇપણ દેશની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. આ એક ખોટો નિર્ણય છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો ભારત-પાકિસ્તાનની ફાઈનલ મેચ પહેલા ટોપ ઇન્ડિયન બેટ્સમેન વિરાજ શર્મા (સાકિબ સલીમ) નું અપહરણ થઈ જાય છે. આ ક્રિકેટરને શોધવાની જવાબદારી ઇન્ડિયાથી પોલીસ ઓફિસર કબીર શેરગિલ (જ્હોન અબ્રાહમ) ને આપવામાં આવે છે. જેની મદદ મિડલ ઇસ્ટથી જુનૈદ અન્સારી (વરુણ ધવન) કરે છે. બંને પાસે ૩૬ કલાકનો સમય છે. તેઓ પોતાનું કામ કરી શકે છે કે નહિ? અંતે વિરાજના કિડનેપિંગ પાછળ કોનો હાથ છે અને શુ હેતુ છે? આ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરીમાં નવું કંઈ નથી. પરંતુ સારી સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મ ઓડિયન્સને અટ્રેક કરે છે. ફર્સ્ટ હાફમાં રોહિતે કેટલાક કોમેડી સીન્સ મુક્યા છે, જે ઓડિયન્સને હસાવવામાં સફળ રહે છે. બીજી તરફ, સેકન્ડ હાફમાં ફાઈટ ને રોમાંસ સિક્વન્સ ઓડિયન્સને વધારે એન્ટરટેન કરે છે.

The post ફિલ્મ ‘Dishoom’ બોક્સ ઓફિસ પર કરી રહી છે સારી કમાણી! appeared first on Vishva Gujarat.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે નવ્યાના Stunning Photos

0
0

navya

નવ્યા નવેલી નંદા

Navya 1

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા સેલીબ્રીટીથી કમ નથી. નવ્યા અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં ખબર મળી છે કે, શાહરૂખ ખાનનો પુત્ર આર્યનની ક્લોઝ ફ્રેન્ડ માનવામાં આવતી નવ્યાના નવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નવ્યા નવેલી નંદા

Navya 2

તમને જણાવી દઈએ કે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ navya__nanda પર બિગ બીની ભાણીના નવા ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે, આ ફોટામાં તે વધારે સ્ટનીંગ દેખાઈ રહી છે.

નવ્યા નવેલી નંદા

Navya 3

બોલિવુડમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડ્સની હોય છે તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા સામેલ છે.

નવ્યા નવેલી નંદા

Navya 4

તાજેતરમાં આર્યન ખાન અને નવ્યા નંદાએ પોતાના ગ્રેજ્યુએશન ડે ને મસ્તીની સાથે સેલિબ્રેટ કર્યો હતોઅને કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

નવ્યા નવેલી નંદા

Navya 5

નવ્યા અને આર્યને તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને તેને સેલિબ્રેટ કરવા માટે તેઓ પોતાના ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરવા ગયા હતા.

નવ્યા નવેલી નંદા

Navya 7

નવ્યા નંદાનો વેકેશન દરમિયાન એક બિકિની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. થોડા સમય પહેલા લંડન નિવાસી એક યુવકની સાથે નવ્યાના અફેરની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી હતી.

નવ્યા નવેલી નંદા

Navya 8

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા હંમેશા સુર્ખીઓમાં આવતી રહે છે. ક્યારેક શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સાથે ફોટાને લઈને તો ક્યારેક બોલીવુડમાં એંટ્રીની ખબરોને લઈને નવ્યાનું નામ ચર્ચામાં રહે છે.

નવ્યા નવેલી નંદા

Navya 9

નવ્યાના આ ફોટા પર તેના ફેન કમેન્ટ પણ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલ આ ફોટામાં નવ્યાના ખભા પર કિસ માર્ક દેખાય છે. નવ્યાના આ ફોટા પર કમેન્ટ કરતા તેના ફેન તેને લવ બાઈટ જણાવી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

નવ્યા નવેલી નંદા

Navya 10

નવ્યા નવેલી નંદા

navya3

નવ્યા નવેલી નંદા

navya4

નવ્યા નવેલી નંદા

navya5

નવ્યા નવેલી નંદા

navya6

નવ્યા નવેલી નંદા

navya7

નવ્યા નવેલી નંદા

navya8

નવ્યા નવેલી નંદા

n

નવ્યા નવેલી નંદા

Navya Naveli2

નવ્યા નવેલી નંદા

Navya Naveli3

નવ્યા નવેલી નંદા

Navya Naveli4

નવ્યા નવેલી નંદા

Navya Naveli5

નવ્યા નવેલી નંદા

Navya Naveli6

નવ્યા નવેલી નંદા

Navya Naveli7

નવ્યા નવેલી નંદા

Navya Naveli8

નવ્યા નવેલી નંદા

Navya Naveli9

નવ્યા નવેલી નંદા

Navya Naveli10

નવ્યા નવેલી નંદા

Navya Naveli11

નવ્યા નવેલી નંદા

Navya Naveli12

નવ્યા નવેલી નંદા

Navya Naveli13

નવ્યા નવેલી નંદા

Navya Naveli14

નવ્યા નવેલી નંદા

Navya Naveli15

નવ્યા નવેલી નંદા

Navya Naveli16

નવ્યા નવેલી નંદા

Navya Naveli17

નવ્યા નવેલી નંદા

Navya Naveli18

નવ્યા નવેલી નંદા

Navya Naveli19

નવ્યા નવેલી નંદા

navya naveli20

નવ્યા નવેલી નંદા

navya

The post સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે નવ્યાના Stunning Photos appeared first on Vishva Gujarat.

આવી ગ્લેમરસ લાઈફ જીવે છે ‘ધાર્મિક શો’ની હોસ્ટ!

0
0

deepti

દીપ્તિ ભટનાગર

deepti2

ટીવી પર ધાર્મિક શો 'યાત્રા' માં મંદિરોની સેર કરાવનાર અભિનેત્રી દીપ્તિ ભટનાગર સિમ્પલ મેકઅપ અને સાડીના લૂકમાં વધારે સુંદર નજર આવી રહી છે. દર્શક તેના આ લૂકને વધારે પસંદ કરે છે. પરંતુ શું તમે તેનું રિયલ લાઈફનું ગ્લેમરસ લૂક જોયું છે?

દીપ્તિ ભટનાગર

deepti3

તમને જણાવી દઈએ કે, દીપ્તિ અત્યારે ફેમિલીની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. દીપ્તિને સૌથી વધુ પોપ્યુલારિટી સ્ટાર પ્લસના ધાર્મિક શો 'યાત્રા' થી મળી છે.

દીપ્તિ ભટનાગર

deepti4

દીપ્તિએ કાલિયા (૧૯૯૭), મન (૧૯૯૯), ચોરી ચોરી ચુપકે ચુપકે (૨૦૦૧), રોક સકો તો રોક લો (૨૦૦૪) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ૬ વર્ષમાં લગભગ ૮૦ દેશોથી રિપોર્ટીંગ કરી ચૂકી છે.

દીપ્તિ ભટનાગર

deepti5

દીપ્તિએ ઇન્સ્ટાગ્રામ પર તેની ફેમિલીના ફોટા પણ શેર કર્યા છે. દીપ્તિએ પોતાના શો 'મુસાફિર હું યારો' ના ડિરેક્ટર રણદીપ આર્યા સાથે મેરેજ કર્યા હતા. તેના બે બાળકો પણ છે શુભ અને શિવ. આગળ જુઓ વધુ ફોટા.....

દીપ્તિ ભટનાગર

deepti6

દીપ્તિ ભટનાગર

deepti7

દીપ્તિ ભટનાગર

deepti8

દીપ્તિ ભટનાગર

deepti9

દીપ્તિ ભટનાગર

deepti10

દીપ્તિ ભટનાગર

deepti11

દીપ્તિ ભટનાગર

deepti12

દીપ્તિ ભટનાગર

deepti13

દીપ્તિ ભટનાગર

deepti14

દીપ્તિ ભટનાગર

deepti15

દીપ્તિ ભટનાગર

deepti16

દીપ્તિ ભટનાગર

deepti17

દીપ્તિ ભટનાગર

deepti18

દીપ્તિ ભટનાગર

deepti19

દીપ્તિ ભટનાગર

deepti20

દીપ્તિ ભટનાગર

deepti21

દીપ્તિ ભટનાગર

deepti22

દીપ્તિ ભટનાગર

deepti23

દીપ્તિ ભટનાગર

deepti24

દીપ્તિ ભટનાગર

deepti25

દીપ્તિ ભટનાગર

dipti1

The post આવી ગ્લેમરસ લાઈફ જીવે છે ‘ધાર્મિક શો’ ની હોસ્ટ! appeared first on Vishva Gujarat.

જુઓ….અનુષ્કા શેટ્ટીના Unseen Photos

0
0

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 1

અનુષ્કા શેટ્ટીનો જન્મ સાતમી નવેમ્બર ૧૯૮૧ રોજ મેંગલોર ગામમાં થયો હતો. કર્ણાટકમાં તેનું લાડકું નામ સ્વીટી છે. તે ભારતીય અભિનેત્રી છે. તે મુખ્ય દક્ષિણ ભારતમાં તમિલ ફિલ્મોમાં જ કામ કરે છે. અભ્યાસ બેંગલોર મા રહી ને પુરો કર્યો હતો. અને તે યોગાસનમાં નિપુણ છે. તો આવો આપણે જોઈએ એમના હોટેસ્ટ ફોટોસ.....

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 2

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 3

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 4

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 5

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 6

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 7

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 8

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 9

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 10

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 11

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 12

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 13

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 14

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 15

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 16

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 17

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 19

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 20

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 21

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 22

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 23

The post જુઓ….અનુષ્કા શેટ્ટીના Unseen Photos appeared first on Vishva Gujarat.

મળો Rahul Mahajan ની ગર્લફ્રેન્ડ અમૃતા માનેને….!

0
0

Have You Seen Rahul Mahajan's New Girlfriend !

Have You Seen Rahul Mahajan's New Girlfriend !

rahul 1

ગયા વર્ષે ડીમ્પી ગાંગૂલી સાથે ડિવોર્સ લીધા બાદ આ દિવસોમાં Rahul Mahajan મોડેલ અને એક્ટ્રેસ અમૃતા માને આજકાલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. આગળ વધુ વાંચો...

Have You Seen Rahul Mahajan's New Girlfriend !

rahul 5.

રાહુલ મહાજન ડીમ્પી પહેલા શ્વેતા સિંહ સાથે પણ ડિવોર્સ લઇ ચૂક્યા છે. રાહુલે પોતે મીડીયામાં પોતે આ વાતને શેયર કરી છે. આગળ વધુ વાંચો...

Have You Seen Rahul Mahajan's New Girlfriend !

rahul 2

એક ઇન્ટરવ્યુમાં રાહુલ મહાજને જણાવ્યું કે, 'અમૃતા અને મારી મુલાકાત કેરલામાં શૂટિંગ દરમિયાન થઇ હતી. અમે એક હિંદી-તમિલ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા. સેટ પર અમે મિત્ર બન્યા. અમારી કેમેસ્ટ્રી ઘણી જોરદાર છે. આગળ વધુ વાંચો...

Have You Seen Rahul Mahajan's New Girlfriend !

rahul 3

પરંતુ, રિલેશનશિપ એક્સપીરીયન્સને જોતા કંઈ જ કહેવા નથી માંગતો. હું બસ એટલી જ આશા કરું છું કે, આ સંબંધ ખાસ બને. અમને બીજી કેટલીક ફિલ્મોની ઓફર મળી છે જોઈએ છીએ, આગળ શું થાય છે.' આગળ જુઓ વધુ ફોટા....

Have You Seen Rahul Mahajan's New Girlfriend !

rahul 6

Have You Seen Rahul Mahajan's New Girlfriend !

rahul 4

The post મળો Rahul Mahajan ની ગર્લફ્રેન્ડ અમૃતા માનેને….! appeared first on Vishva Gujarat.

મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલનો ભાજપથી મોહભંગ, કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર

0
0

Actress Meghna Patel, who posed semi-nude for Narendra Modi, now will campaign against BJP.

મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલનો ભાજપથી મોહભંગ, કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર

Actress Meghna Patel, who posed semi-nude for Narendra Modi, now will campaign against BJP. (2)

૨૦૧૪ માં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના વહેતા પાણીમાં હાથ ધોવા માટે સેમી ન્યુડ ફોટો શૂટ કરાવનારી મોડલ મેઘના પટેલને અઢી વર્ષમાં જ ભાજપથી મોહભંગ થઇ ગયો છે.

ભાજપથી સબંધ તોડી હવે મૂળ ગુજરાતી અને દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અને મોડલ મેઘના પટેલ શરદ પવારની પાર્ટી NCP માં જોડાઈ ગઈ છે.

મેઘના પટેલે ગત લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના શરીરને ફક્ત કમળના ફૂલોથી ઢાંકીને ફોટો શૂટ કરાવ્યું હતું અને મોદીના સમર્થનમાં વોટ આપવાની અપીલ કરી હતી. હવે NCP આવતા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં ફક્ત વડોદરા જ નહી, સમગ્ર ગુજરાતમાં મેઘના પટેલ દ્વારા ભાજપ વિરુદ્ધ વચનભંગ કરવા પર હલ્લા બોલ કરશે.

વધુ વાંચવા અને ફોટા જોવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલનો ભાજપથી મોહભંગ, કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર

Actress Meghna Patel, who posed semi-nude for Narendra Modi, now will campaign against BJP. (2)

નોંધનીય છે કે વર્ષ ૨૦૧૪ માં લોકસભા ચૂંટણીમાં ભાજપના પીએમ ઉમેદવારને મત આપવાની અપીલ સાથે મોડલ મેઘના પટેલે ટોપલેસ ફોટો શૂટ કરાવ્યું હતું, જ્યારબાદ તે ચર્ચામાં આવી હતી.

પરંતુ હવે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP ) માં જોડાઈ ગયા છે. એનસીપીના નેતા પ્રફુલ પટેલે કહ્યું છે કે, પક્ષ મેઘના પટેલનું સ્વાગત કરે છે.

મેઘના પટેલ એક મોડલ અને અભિનેત્રી છે. તેમણે નરેન્દ્ર મોદીને ૨૦૧૪ માં વડાપ્રધાન બનાવવાની નેમ સાથે ભાજપના નિશાન સાથે ટોપલેસ ફોટો શૂટ કરાવ્યું હતું.

વધુ વાંચવા અને ફોટા જોવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલનો ભાજપથી મોહભંગ, કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર

Actress Meghna Patel, who posed semi-nude for Narendra Modi, now will campaign against BJP. (2)

જો કે તેને મેઘના પટેલના પબ્લિસિટી તરીકે જોવામાં આવ્યું હતું. પરંતુ મેઘના પટેલનું કહેવું હતું કે તેમણે તે ફોટો શૂટ મોદીના સમર્થનમાં કર્યું હતું,

દક્ષિણ ભારતની ફિલ્મોની અભિનેત્રી અને મોડલ મેઘના પટેલે રાજકીય રીતે હવે પોતાના વિચારો બદલ્યા છે. મેઘનાનું NCP માં સ્વાગત પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે કર્યું હતું.

વધુ વાંચવા અને ફોટા જોવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલનો ભાજપથી મોહભંગ, કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર

Actress Meghna Patel, who posed semi-nude for Narendra Modi, now will campaign against BJP. (2)

ગુજરાતની રહેવાસી છે મેઘના પટેલ

એનસીપી નેતા પ્રફ્ફુલ પટેલે, દક્ષિણ ભારતીય ફિલ્મોની એક્ટ્રેસ મેઘના હવે અમારી પાર્ટીનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજવાની છે અને મેઘના જેવો ગ્લેમરસ ચહેરો એનસીપીને ફાયદાકારક સાબિત થઇ શકે છે.

વધુ વાંચવા અને ફોટા જોવા આગળનું સ્લાઈડ ક્લિક કરો..

મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલનો ભાજપથી મોહભંગ, કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર

Actress Meghna Patel, who posed semi-nude for Narendra Modi, now will campaign against BJP. (2)

તો બીજીતરફ એનસીપી નેતા અને ઉમરેઠથી ધારાસભ્ય જયંત પટેલે જણાવ્યું હતું કે, ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં તેમણે મોદી માટે પ્રચાર કર્યો હતો પરંતુ હાલમાં તેઓ અમારા પક્ષનો જ એક ભાગ છે અને તેમાં કંઈપણ ખોટું નથી. ઘણીવાર અલગ અલગ રાજકીય પક્ષોના લોકો વિરોધી પક્ષ સાથે જોડાઈ જતા હોય છે અને તેમાં કોઈ નવી વાત નથી.

The post મોદી માટે ન્યુડ ફોટોશૂટ કરાવનાર મેઘના પટેલનો ભાજપથી મોહભંગ, કરશે ભાજપ વિરુદ્ધ પ્રચાર appeared first on Vishva Gujarat.

ભાગ્યશ્રીની પુત્રી, મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરે છે લાઈફ

0
0

Bhagyashree Daughter Avantika Instagram Photos 1

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 1

મુંબઈ : બોલીવુડ સ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ “મૈને પ્યાર કિયા” થી લોકપ્રિય બનેલી અભિનેત્રી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. હમણાં જ તેમણે પોતાની પુત્રી અવંતિકાની જૂની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કેપ્શનમાં જણાવ્યું હતું કે, “#Flashback time…. Missing u @MissDassani” લંડનમાં અભ્યાસ કરી રહી છે અવંતિકા.

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 2

તમને જણાવી દઈએ કે, ૧૯૮૯ માં સલમાન ખાને અપોઝીટ ફિલ્મ “મૈને પ્યાર કિયા” માં ભાગ્યશ્રીએ સક્સેસફૂલ ડેબ્યુ કર્યું હતું. તેમ છતાં, એક અમુક ફિલ્મો કર્યા બાદ તેમણે હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા. તેના પછી Bhagyashree પુત્ર અભિમન્યુ અને પુત્રી અવંતિકાની દેખભાલમાં વ્યસ્ત થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, ભાગ્યશ્રીએ બાને બાળકો હવે ઘણી મોટી થઈ ગઈ છે. પુત્ર અભિમન્યુ ૨૫ તો પુત્રી લગભગ ૨૧ વર્ષની છે. લંડનમાં Cass બિઝનેશ સ્કુલમાં અભ્યાસ કરી રહેલી અવંતિકા અત્યારે બિઝનેસ અને માર્કેટિંગની ડીગ્રી લઇ રહી છે. અવંતિકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈએ તો, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તેમણે ટ્રેવલિંગ, ડાન્સિંગ, ફેશન અને મિત્રોની સાથે પાર્ટી એન્જોય કરવી ઘણી પસંદ છે. જુઓ આગળ વધુ ફોટોસ......

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 3

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 4

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 5

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 6

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 7

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 8

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 9

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 10

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 11

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 12

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 13

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 14

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા

Bhagyashree Daughter Avantika Instagram Photos 15

The post ભાગ્યશ્રીની પુત્રી, મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરે છે લાઈફ appeared first on Vishva Gujarat.

Photos : એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

0
0

Amy Jackson's Red Hot Outfit on instagram

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 1

હમણાં જ અભિનેત્રી Amy Jackson એ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યા છે. પરંતુ એમી જેક્સને આજે રેડ કલરની ડ્રેસમાં જે ફોટો શેર કરી છે તે ખુબ જ હોટ છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 2

એમી જેક્સનની આ ફોટો તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 3

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં ત્રણ વર્ષ પછી એમી જેક્સને એન્ટ્રી કરી હતી.. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળ બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે. એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી.

એમી જેક્સને ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 4

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 5

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 6

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 7

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 8

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 9

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 10

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 11

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 12

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 13

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 14

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 15

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 16

The post Photos : એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.


રિલીઝ થયું સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘Noor’નું પોસ્ટર..

0
0

Sonakshi Sinhas Noor to release on April 2017

અભિનેત્રી સોનાક્ષી સિંહાની આગામી ફિલ્મ 'Noor' ૭ એપ્રિલ,૨૦૧૭ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં સોનાક્ષી એક પત્રકારની ભૂમિકામાં નજર આવશે. તેઓએ શુક્રવારે રાત્રે ટ્વીટર પર ફિલ્મ રિલીઝ વિશે જાણકારી શેર કરી છે.

7 એપ્રિલ, ૨૦૧૭ એ રિલીઝ થશે ફિલ્મ 'નૂર'
સોનાક્ષીએ ટ્વીટર પર લખ્યું છે કે, 'ફિલ્મ 'નૂર' ૭ એપ્રિલ, ૨૦૧૭ નાં રોજ રિલીઝ થશે.' મોડલ-અભિનેત્રી શિબાની દાંડેકર 'નૂર' માં સોનાક્ષી સાથે દેખાશે. તેઓએ આ 'શાનદાર ટીમ' નો ભાગ બનવા માટે પોતાને 'ભાગ્યશાળી' ગણાવી છે.

ફિલ્મ સુનીલ સિપ્પી દ્વારા નિર્દેશિત થશે
શિબાનીએ લખ્યું, 'ફિલ્મ 'નૂર' ૭ એપ્રિલ, ૨૦૧૭એ સિનેમાઘરોમાં થશે. ભાગ્યશાળી છુ કે, આકર્ષક પરિયોજના અને શાનદાર ટીમનો ભાગ બનવાનો મોકો મળ્યો.' ફિલ્મ સુનીલ સિપ્પી દ્વારા નિર્દેશિત થશે.

The post રિલીઝ થયું સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘Noor’ નું પોસ્ટર.. appeared first on Vishva Gujarat.

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

0
0

Bollywood Actress Vidya Malvade Instagram Pics

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 1

મુંબઇ : બોલીવુડ અભિનેત્રી વિદ્યા માલવડે આજકાલ સોશિયલ સાઈટ પર ઘણી એક્ટીવ રહે છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ સુંદર ફોટો અપલોડ કરતી રહે છે. તમને જણાવી દઈએ કે, વિદ્યા માલવડે વિક્રમભટ્ટની ફિલ્મ ‘ઇન્તહા’ થી હિન્દી સિનેમા એન્ટ્રી કરી હતી. પરંતુ તમની આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 2

તમને જણાવી દઈએ કે, તેના પછી તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ માં ઇન્ડિયન વુમન હોકી ટીમની ગોલકીપર અને કેપ્ટનનો રોલ મળ્યો હતો. ‘ચક દે ઇન્ડિયાફિલ્મથી વિદ્યા માલવડે ઘણી લોકપ્રિય થઈ હતી. ફિલ્મમાં તેમનું પાત્ર ચાહકોને ઘણું પસંદ આવ્યું હતું. હમણા જ તેમણે ‘૧૯૨૦ એવિલ રિટર્ન્સ’ ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં આફતાબ શિવદાસાની અને ટીયા બાજપાઈ મુખ્ય પાત્રમાં હતી. વિદ્યા માલવડેને આફતાબ શિવદાસાનીની બહેનનો રોલ મળ્યો હતો. જુઓ આગળ વધુ ફોટોસ....

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 3

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 4

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 5

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 6

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 7

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 8

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 9

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 10

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 11

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 12

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 13

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 14

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 15

ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos

Bollywood Actress Vidya Malvade Instagram Pics 16

The post ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા માલવડેએ શેર કર્યા Sizzling Photos appeared first on Vishva Gujarat.

જુઓ…ટીવી સ્ટાર્સના WhatsApp ફોટા અને સ્ટેટસ

0
0

tellywood

દિવ્યાંકા ત્રિપાઠી

Divyanka Tripathi

આજકાલ લોકો સોશિયલ સાઈટ્સ પર વધારે એક્ટિવ રહેતા હોય છે. દિવસની શરુઆતથી દિવસના અંત સુધી લોકો સોશિયલ સાઈટ્સ પર વર્ક કરતા રહેતા હોય છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવી સાઈટ્સ લોકોમાં વધારે પ્રિય છે. ખાસ કરીને વોટ્સએપ. લોકો વોટ્સએપ પર પોતાના ફોટા અને સ્ટેટ્સ અપલોડ કરી પોતાની ફિલિંગ શેર કરતા હોય છે.

વોટ્સએપથી કોમ્યુનીકેશન ફાસ્ટ થાય છે. માત્ર સામાન્ય લોકો જ નહિ પરંતુ સેલિબ્રિટી પણ વોટ્સએપથી લોકો સાથે કનેક્ટ હોય છે. આજે અમે તમને બતાવીશું ટેલીવિઝનના ફેમસ સેલિબ્રિટીના વોટ્સએપ ડિસપ્લે પિક્ચર અને સ્ટેટસ...

દિવ્યાંકા ત્રિપાઠી : Can’t talk, WhatsApp only

અનસ રશીદ

Anas Rashid

અનસ રશીદ : WhatsApp kills sometimes

હિના ખાન

Hina Khan

હિના ખાન : Love u mom n dad

ભારતી સિંહ

Bharti singh

ભારતી સિંહ : I am not special, I am just limited editions

દિગાંગના સૂર્યવંશી

Digangana Suryavanshi

દિગાંગના સૂર્યવંશી : Everything around me is meant for a reason…

કરણ મેહરા

Karan Mehra

કરણ મેહરા : Available

કવિતા કૌશિક

Kavita Kaushik

કવિતા કૌશિક : Boom Shankar

રોનિત રોય

Ronit Roy

રોનિત રોય : ***no status***

કીથ સિક્વેરા

Keith sequeira

કીથ સિક્વેરા : Hard Core

નિઆ શર્મા

Nia sharma

નિઆ શર્મા : Once I saw my belly flat…

રવિ દુબે

Ravi Dubey

રવિ દુબે : At Work

ગૌતમ ગુલાટી

Gautam Gulati

ગૌતમ ગુલાટી : Maa

અર્જુન બિજલાની

Arjun bijlani

અર્જુન બિજલાની : Full time paas. Dimaag mat lagana

દેવોલીના ભટ્ટાચાર્ય

Devoleena Bhattacharjee

દેવોલીના ભટ્ટાચાર્ય : Your Best teacher is your last MIST@KE!!

મહિમા મકવાણા

Mahima Makwana

મહિમા મકવાણા : Don’t let someone get comfortable disrespecting you.

મોહિત રૈના

Mohit raina

મોહિત રૈના : Go in the direction of your dreams Live the lie you have imagined #2016

 

 

 

 

 

The post જુઓ… ટીવી સ્ટાર્સના WhatsApp ફોટા અને સ્ટેટસ appeared first on Vishva Gujarat.

‘મુન્ની’ની ‘અમ્મી’આ ટીવી એક્ટર સાથે કરી ચૂકી છે મેરેજ!

0
0

bollywood

મેહર વીજ

Bajrangi Bhaijaan1

ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની માતાને તમે ઓળખતા જ હશો. પડદા પર મુન્નીની માતાનો રોલ પ્લે કરનાર અભિનેત્રી મેહર વિજના પતિએ ફ્રેન્ડશિપ ડે પર પોતાના ઇન્સ્ટાગ્રામ પર મેરેજનો એક ફોટો શેર કર્યો છે અને બહુ સુંદર કેપ્શન લખ્યું છે.

મેહર વીજ

Bajrangi Bhaijaan2

તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, હાં, ૫ જુલાઈ ૨૦૦૯ ના રોજ હું આ સુંદર યુવતી સાથે લગ્ન ગ્રંથીથી જોડાયો હતો અને તે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. હેપ્પી ફ્રેન્ડશિપ ડે.

મેહર વીજ

Bajrangi Bhaijaan3

તમને જણાવી દઈએ કે, માનવ વીજ ટીવી એક્ટર છે અને ઘણી પંજાબી સીરીયલ્સમાં નજર આવી ચૂકી છે. મેહરે 'બજરંગી ભાઈજાન' માં કાશ્મીરી મહિલાની ભૂમિકા નિભાવી હતી અને તેના ઘણા વખાણ પણ કરવામાં આવ્યા હતા.

મેહર વીજ

Bajrangi Bhaijaan 8

બહુ ઓછા લોકો જાણે છે કે, ૨૨ સપ્ટેમ્બર ૧૯૮૬ ના રોજ નવી દિલ્હીમાં જન્મેલ મેહરનું સાચું નામ વૈશાલી સચદેવ છે. માનવ સાથે મેરેજ કર્યા પછી તેણે પોતાનું નામ મેહર રાખ્યું છે.

મેહર વીજ

Bajrangi Bhaijaan 9

વૈશાલીએ 'બજરંગી ભાઈજાન' સિવાય, ફિલ્મ 'લકી : નો ટાઈમ ફોર લવ' અને 'દિલ વિલ પ્યાર વ્યાર' માં પણ કામ કર્યું છે. તે ટીવી શોઝ 'કિસ દેશ મેં હે મેરા દિલ' અને 'રામ મિલાઈ જોડી' માં પણ નજર આવી ચૂકી છે.

મેહર વીજ

Bajrangi Bhaijaan 10

માનવ એક્ટર છે અને ખાસ કરીને પંજાબી ફિલ્મોમાં નજર આવે છે. તેમણે પંજાબીમાં 'પંજાબ ૧૯૮૪' , 'મિની પંજાબ' અને 'મમ્મી પંજાબી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

મેહર વીજ

Bajrangi Bhaijaan 11

ટીવી પર તે 'ક્યોકી સાસ ભી કભી બહુ થી', 'મિતવા ફૂલ કમલ કે' અને 'કિસ દેશ મેં હે મેરા દિલ' માં નજર આવી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે, એક્ટર બન્યા પહેલા માનવ ડોકટર હતા. આગળ જુઓ વધુ ફોટા.....

મેહર વીજ

Bajrangi Bhaijaan 12

મેહર વીજ

Bajrangi Bhaijaan 13

મેહર વીજ

Bajrangi Bhaijaan 14

મેહર વીજ

Bajrangi Bhaijaan 15

મેહર વીજ

Bajrangi Bhaijaan4

મેહર વીજ

Bajrangi Bhaijaan5

મેહર વીજ

Bajrangi Bhaijaan6

મેહર વીજ

Bajrangi Bhaijaan7

મેહર વીજ

Bajrangi Bhaijaan8

The post ‘મુન્ની’ ની ‘અમ્મી’ આ ટીવી એક્ટર સાથે કરી ચૂકી છે મેરેજ! appeared first on Vishva Gujarat.

Hot News : દબંગ ખાને Lulia Vantur ને આપી ગિફ્ટ, તમે જોઈ?

0
0

Lulia

સલમાન ખાન અને લૂલિયા વંતુરની નજદીકિયા વિશે તો તમે કદાચ જ જાણતા હશો. પંરતુ બંને સત્તાવાર પોતાના રિલેશનશિપને બધાની સામે રાખ્યો નથી. જો કે, આ ન્યૂઝની ચર્ચા ખૂબ થઈ રહી છે કે, સલમાન ખાન અને લૂલિયા વંતુર હવે મેરેજ કરવાના છે. જો કે, અમે વાત કરી રહ્યા છીએ લૂલિયા વંતુરની અને તેને મળેલ ગિફ્ટની. લૂલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે પોતાનું એક બ્યુટીફૂલ સ્કેચ અને લખ્યું છે કે, આ ગિફ્ટ તેના કોઈ ચાહક અથવા ફ્રેન્ડે આપી છે.

સલમાન પોતાના ફેવરેટ સેલિબ્રિટી અને નજીકના મિત્રોને પેન્ટિંગની ગિફ્ટ આપવા માટે ફેમસ છે. આ સ્કેચને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે લૂલિયાને આ પેન્ટિંગ સલમાને ગિફ્ટ કરી છે. પેન્ટિંગમાં દેખાઈ રહેલ અડધું સિગ્નેચર પણ સલમાનના સિગ્નેચર જેવું જ છે, તેનાથી આ અંદાજો વધારે ક્લિયર થઈ ગયો છે કે, આ પેન્ટિંગ સલમાને જ બનાવી છે.

Lulia1

જો કે, લૂલિયાએ સલમાન ખાનનું નામ લીધું નથી. પરંતુ બધા જાણે છે કે, સલમાન ખાન કેટલા સારા પેઈન્ટર છે અને તેમણે ઘણા લોકોને પોતાના હાથથી બનાવેલ પેન્ટિંગ ગિફ્ટ કરી છે. તો આ રીતે એવી આશા પણ વ્યક્ત કરી શકાય કે, લૂલિયાનો આ ફોટો સલમાન ખાન તરફથી ગિફ્ટ કરવામાં આવ્યો હોય. સલમાનના ફેન્સ તો એવું જ માને છે.

The post Hot News : દબંગ ખાને Lulia Vantur ને આપી ગિફ્ટ, તમે જોઈ? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images