Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 46 | 47 | (Page 48) | 49 | 50 | .... | 200 | newer

  0 0

  bollywood

  શાહીદ કપૂર અને મીરા રાજપૂત

  Shahid Kapoor and Mira Rajput

  આ છે શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નનુ કાર્ડ, જે દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક છે. આ કાર્ડની બધી ડિટેલ્સ શાહિદ કપૂરે પસંદ કરી હતી. નામથી લઈને રંગ સુધી. આ કાર્ડની નીચે એવુ લખવામાં આવ્યુ છે કે 'નો ગિફ્ટ પ્લીઝ, ઓનલી બ્લેશિંગ'. આ કાર્ડમાં મીરા રાજપૂતના માતા-પિતા બેલા અને વિક્રમાદિત્ય રાજપૂત તથા શાહિદના માતા-પિતા નીલિમા અઝીમ અને પંકજ કપૂરના નામ લખવામાં આવ્યા છે. સાથે તેની સાવકી માતા સુપ્રિયા પાઠકનુ નામ પણ છે.

  એશ્વર્યા અને અભિષેક બચ્ચન

  aishwarya
  આ છે એશ્વર્યા અને અભિષેકનું વેડિંગ કાર્ડ. આ કાર્ડની સૌથી સારી વસ્તુ છે હિન્દીમાં લખવામાં આવેલ આમંત્રણ જે તેને એકદમ બચ્ચન પરિવારની વિરાસતની જેમ ખાસ બનાવી દે છે.

  સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

  saif
  સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનું વેડિંગ કાર્ડ પણ શાહિદ અને મીરાંના કાર્ડ સાથે થોડું મેચ થાય છે. બંનેના વેડિંગ કાર્ડ ખૂબ સુંદર છે.

  સોહા અને કૃણાલ ખેમુ

  Soha Ali Khan and Kunal Khemuસોહા અને કૃણાલ ખેમુનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ હતું. સોહા અને કૃણાલ બંને સિમ્પલ મેરેજ કરવા ઈચ્છતા હતા.

  શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

  shilpaશિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ચમકતું-દમકતું અને ભારે ભરખમ હતું.
  તેમનું વેડિંગ કાર્ડ ખરેખર બ્યુટીફૂલ હતું.

  રિતેશ અને જેનેલિયા

  ritesh and geneliaરિતેશ અને જેનેલિયાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ક્યુટ છે. જો કે, આ બંને પણ બોલિવુડનું ક્યુટ કપલ છે.

  અર્પિતા અને આયુષ

  arpita1સલમાને તેની બહેન અર્પિતાના મેરેજમાં કંઇ કમી રાખી હતી નહિ. તે તમને અર્પિતા અને આયુષનું વેડિંગ કાર્ડ જોઇને જ ખબર પડી જશે.

  દિયા મિર્ઝા અને સાહિલ

  Dia Mirza-Sahil Sangha

  દિયા મિર્ઝા અને સાહિલ સાંધાનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ અને બ્યુટીફૂલ હતુ. તેમજ વેડિંગના કાર્ડની સાથે મોતીચૂરના લાડુ પણ હતા.

  વિવેક અને પ્રિયા

  Vivek Oberoi and Priyanka Alvaવિવેક ઓબેરોય પોતાનું વેડિંગ કાર્ડ પોતાના કપડા સાથે મેચ કર્યું હતું. જો કે, રેડ કલરનું વેડિંગ કાર્ડ આકર્ષક હતું.

  ઇમરાન ખાન અને અવંતિકા

  Imran Khan and Avantika Kapoor

  ઇમરાન ખાન અને અવંતિકાનું વેડિંગ કાર્ડ એટલું ખાસ હતું કે તે લોકોના દિલને સ્પર્શી ગયું હતું.

  અસીન અને રાહુલ શર્મા

  rahulઅસીન અને રાહુલ શર્માનું વેડિંગ કાર્ડ એકદમ યુનિક હતું. ગોલ્ડન કલરના આ કાર્ડ પર લખ્યું હતું કે, "Save The Date: Celebrating Asin and Rahul. Saturday January 23, 2016. Invite to Follow."

  ઈશા દેઓલ અને ભરત તખ્તાની

  Esha Deol-Bharat Takhtaniઈશા દેઓલના મેરેજમાં કોઈ વાતની કમી જોવા મળી નહોતી. ઇશાનું વેડિંગ કાર્ડ પણ કંઇક હટકે જ હતુ. તેમના મેરેજ પણ વધારે શાનદાર હતા.

  The post તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards! appeared first on Vishva Gujarat.


  0 0

  Gujarati Film Lavari Will Release In September 2016

  ગ્રીન ફિલ્મ્સ દ્વારા તૈયાર કરાયેલી ગુજરાતી ફિલ્મ Lavari સપ્ટેમ્બરમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં રિલિઝ થવા તૈયાર છે. આ ફિલ્મ નિર્માતા તરીકે ગુજરાતી યુવાન પ્રોડ્યુસર મયુર કાછડિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાઈ છે. કાછડિયા આ ફિલ્મના નિર્માતા ઉપરાંત ક્રિએટીવ ડાયરેક્ટર તરીકે પણ છે, જેઓ ગ્રીન ફિલ્મના સ્થાપક છે. તેમણે પોતાની કારકીર્દી વીએફએક્સ કલાકાર તરીકે બેંગલુરુથી શરૂ કરી. આ શરૂઆત બાદ તેમણે ગ્રીનમેશન સ્ટુડિયો તરીકે પોતાની કંપની શરૂ કરી અને 3ડીમાં એક સર્જનાત્મક વડા, એનિમેશન વીએફએક્સ વગેરે સહિત 300 કરતાં વધુ પ્રોજેક્ટ સાથે તેમણે સેંકડો લોકોને પોતાની સેવા આપી છે.
  Gujarati Film Lavari Will Release In September 2016 01
  ગ્રીનમેશન સ્ટુડિયોની ગ્રાન્ડ સફળતા બાદ તેમની પ્રતિભા 3ડી એનિમેશન, વીએફએક્સ ક્ષેત્રમાં દર્શાવે છે. તેમણે ગ્રીનમેશન સંસ્થા દ્વારા જે 3ડી, વીએફએક્સ ગુજરાતમાં એનિમેટરો કરતાં વધુ 187 પ્રતિભાઓને પણ તૈયાર કર્યા છે. ગ્રીનમેશન સ્ટુડિયોની સફળતા બાદ તેમણે નવું સાહસ એટલે કે ગ્રીનમેશન મિડીયા અને એન્ટરટેઈનમેન્ટ સાથે આવી રહ્યા છે. તેના દ્વારા તેઓ એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રમોશન મિડીયા સલાહકાર તેમ જ અવનવા વિચારો અને કન્સેપ્ટ આધારિત જાહેરખબરો, ટૂંકી ફિલ્મો વગેરે માટે પણ કાર્યરત છે.

  તેમની દીર્ઘ દ્રષ્ટિ થકી તેમણે મનોરંજન ઉદ્યોગમાં આવી રહેલી નવી તકો ઉપર પણ નજર રાખી છે અ તેમણે ગ્રીનફિલ્મ પ્રા. લિ. ના નામથી એક પ્રોડક્શન હાઉસની શરૂઆત પણ કરી છે. અને આમ તેમણે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો છે. તેમના દિગ્દર્શન હેઠળ પહેલી ફિલ્મ હતી “ક્લોઝ્ડ ડોર” જેના નિર્માણના હક્કો ભારતની ખૂબ જ જાણીતી કંપની ઈરોઝના છે.હાલમાં જ તેમણે ગુજરાતી ફિલ્મ લવારીનું પણ નિર્માણ કર્યું છે, અને તે આગામી મહિનામાં એટલે કે સપ્ટેમ્બર 2016માં ગુજરાત સહિત દેશ વિદેશના થિયેટરોમાં રિલિઝ થવાની તૈયારીમાં છે.

  મયુર કાછડિયાએ ગુજરાતનું ગૌરવ તો વધાર્યું છે, સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પણ તેમણે એક નવી દિશા સૂચવી છે. તેમના માર્ગદર્શન અને નિર્માણ હેઠળ બોલિવૂડની ફિલ્મ “સન્ની વાર”, “લવ 18” જેવી ફિલ્મોનો પ્રોજેક્ટ પણ શરૂ થઈ ગયાં છે.

  The post ગુજરાતી ફિલ્મ Lavari સપ્ટેમ્બર-2016માં રિલિઝ તૈયાર appeared first on Vishva Gujarat.


  0 0

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 1

  બોલીવુડમાં ઝડપી પોતાની જગ્યા બનાવી રહેલી પ્રખ્યાત હોસ્ટ Shibani Dandekar આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ચર્ચાના કારણે તેમણે બોલ્ડ અને સેક્સી ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 2

  આઈપીએલની હોટેસ્ટ હોસ્ટ રહી ચુકેલી શિબાની દાંડેકર આજકાલ ખુબ જ ચર્ચામાં છે. ચર્ચામાં હોય કેમ નહિ કેમ કે તેની ફોટોસ ખુબ જ વાયરલ થઈ રહી છે. શિવાની દાંડેકર અત્યારે કોઈપણ મેચ હોસ્ટ નથી કરી રહી પરંતુ તેમના હોટ અંદાજના કારણે તેમની ચર્ચાઓ થઈ રહી છે.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 3

  રોય અને શાનદાર જેવી બોલીવુડ ફિલ્મોમાં તે નજર આવી ચુકી છે. કેટલાક દિવસો પહેલા શિબાની દાંડેકરે પોતાના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શિબાની દાંડેકરે મલ્ટી પ્રતિભાશાળી છે. તે હોસ્ટની સાથે-સાથે ગાયિકા, અભિનેત્રી અને મોડલ પણ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, શિબાની દાંડેકર આઈપીએલ સીઝન-૭ હોસ્ટ કર્યું હતું.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 4

  શિબાની દાંડેકરે પોતાની કારકિર્દી અમેરિકન ટીવીમાં એન્કર તરીકે કરી હતી.પુનામાં જન્મેલી શિબાનીનો ઉછેર ઓસ્ટ્રેલીયામાં થયો છે.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 5

  શિબાની દાંડેકરે પોતાની બહેનોની સાથે મળીને પોતાની મ્યુઝિક બેડ પણ બનાવ્યું હતું. શિબાની દાંડેકરે મરાઠી ફિલ્મોમાં ઘણી આઈટમ નંબર્સ કરી ચુકી છે.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 6

  ૨૦૦૧ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી શિબાની દાંડેકર ત્રણ એમરિકાના શો હોસ્ટ કરી ચુકી છે. તેમણે શાહરૂખ ખાનની સાથે એક ઇવનિંગ શો પણ હોસ્ટ કર્યો હતો.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 7

  શિબાની દાંડેકર જીક્યુ જેવા જાણીતા મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવી ચુકી છે.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 8

  ‘ઝલક દિખલા ઝા-૫’ શોમાં પાર્ટિસિપન્ટ તરીકે ભાગ લીધો હતો. તેમણે ભારત આવીને મોડલિંગ શરૂ કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 9

  શિબાની દાંડેકર મેક્સિમ હોટ ૧૦૦, સ્પાઈસ મોબાઈલ સહિત નેશનલ જીયોગ્રાફિક, જુમ ટીવી, રોલ્સ રોયસ, પ્યુમા, ટોયોટા અને જી ફેકે ચેનલ્સના ઘણા શો માટે હોસ્ટ કરી ચુકી છે. શિબાની દાંડેકરે પોતાની ઘણી હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી ચુકી છે.

  જુઓ આગળ વધુ ફોટોસ.....

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 10

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 11

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 12

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 13

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 14

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 15

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 16

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 17

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 18

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 19

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 20

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 21

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 22

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 23

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 24

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 25

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 26

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 27

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 28

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 29

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 30

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 31

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 32

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 33

  બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકર

  Shibani Dandekar sets Temperatures Soaring With Sensuous Pics 34

  The post પોતાના સેક્સી લુકથી મશહુર થઈ રહી છે આ અભિનેત્રી appeared first on Vishva Gujarat.


  0 0

  Jagga Jasoos

  કેટરિના કેફ અને રણબીર કપૂરના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. ફિલ્મ 'જગ્ગા જાસૂસ'ની રિલીઝ ડેટની જાહેરાત થઈ ગઈ છે. તાજેતરમાં રણબીર કપૂર અને કેટરિના કેફે પોતાનું 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. બંનેના બ્રેકઅપના કારણે ફિલ્મના શૂટિંગને ઘણીવાર રોકવું પડ્યું હતું. રણબીર અને કેટરીનાને એકસાથે જોવા માટે ૭ એપ્રિલ ૨૦૧૭ સુધી રાહ જોવી પડશે. જી હાં, 'જગ્ગા જાસૂસ' આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે.

  'જગ્ગા જાસૂસ' રણબીર કપૂરની ફર્સ્ટ હોમ પ્રોડક્શન ફિલ્મ છે. આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે અનુરાગ બાસુ. યુટીવી મોશન પિક્ચર્સે પોતાના ટ્વીટર હેન્ડથી ટ્વીટ કરી ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો કર્યો છે.

  પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મના એક ગીતમાં એક કિસ સીન પણ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ રણબીરે આ કિસ સીન કરવાનો ઇનકાર કરી દીધો હતો. રણબીરે આ ગીતમાં કેટરીના સાથે કોઇપણ એન્ટીમેટ સીન કરવાનો ઇન્કાર કરી દીધો હતો, જેના કારણે ડાયરેક્ટરને સોંગના શૂટિંગમાં ઘણી વસ્તુઓ બદલવી પડી હતી.

  તેની સાથે શૂટિંગ સેટ પર પણ બંને સ્ટાર્સ એક-બીજાથી અંતર બનાવી રાખ્યું હતું. ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના શૂટિંગમાં મોડું થવાના કારણમાંથી એક કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આ જોડીનું બ્રેકઅપ. કારણકે, રણબીર અને કેટરીનાએ ફિલ્મ માટે મોરક્કોમાં લાસ્ટ શૂટિંગ શેડ્યુલ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ જેમ-તેમ અનુરાગે રણબીર અને કેટરીનાને મોરક્કોમાં શૂટિંગ કરવા માટે રાજી કરવામાં સફળ થયા.

  ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. તે પહેલા રણબીર-કેટરીના ફિલ્મ ‘અજબ પ્રેમની ગજબ કહાની’ અને ‘રાજનીતિ’માં સાથે જોવા મળ્યા હતા. આ જોડીને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

  The post કેટરીના-રણબીર સ્ટારર ‘Jagga Jasoos’ ની રિલીઝ ડેટનો થયો ખુલાસો appeared first on Vishva Gujarat.


  0 0

  salman

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman1

  સોહેલ ખાનની આવનારી ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચના સમયે સુપરસ્ટાર સલમાન ખાન, ફિલ્મની અભિનેત્રી એમી જેક્સન, સોહેલ ખાન, અરબાઝ ખાન અને નાવાઝુદ્દીન સિદ્દકી નજર આવ્યા હતા.

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman2

  પરંતુ બધાની નજર સલમાન અને એમી જેક્સન પર હતી. સલમાનનું સ્ટાર પ્રેજ્ન્સ અને એમી જેક્શનના ડ્રેસે બધાને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા.

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman3

  એમીએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તે વધારે બોલ્ડ નજર આવી રહી હતી. સલમાન હળવા મૂડમાં નજર આવ્યા અને એમીની સાથે તેમની જુગલબંદી જોવા લાયક હતી. બંને મંચ પર મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા.

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman4

  તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં ફેમસ અભિનેતા નવાજુદ્દીન સિદ્દકી પણ મેઈન રોલમાં છે. આ ફિલ્મ ગોલ્ફ પર આધારિત છે. સોહેલ ખાનના ભાઈ અને સુપરસ્ટાર સલમાન ખાને આ ફિલ્મનું ટ્રેલર ટ્વીટર પર શેર કર્યું છે.

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman5

  સલમાન ખાનના પ્રોડક્શનની ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દકી મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે એમી જેક્સન અને અરબાઝ ખાન ખાસ રોલમાં નજર આવશે.

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman6

  નવાઝ આ ફિલ્મમાં એક ગોલ્ફ પ્લેયરનો રોલ પ્લે કરતા નજર આવશે. આ ફિલ્મને સોહેલ ખાન પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટ્રેલર વધારે શાનદાર છે. આગળ જુઓ વધુ ફોટા.....

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman7

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman8

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman9

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman10

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman11

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman12

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman13

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman14

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman15

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman16

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman17

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman18

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman19

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman20

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman21

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman22

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman24

  ફિલ્મ 'ફ્રીકી અલી' નું ટ્રેલર રિલીઝ

  salman25

  The post ટ્રેલર લોન્ચના સમયે Amy Jackson સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો સલમાન appeared first on Vishva Gujarat.


  0 0

  karan

  કરણ જોહર

  Karan Johar1

  તાજેતરમાં બોલિવુડના ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝનના રિયાલીટી શોઝના જજ કરણ જોહરે કહ્યું કે, તેણે મેરેજ કરી લીધા છે.

  કરણ જોહર

  Karan Johar3

  એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે, 'હું ટીવીને પોતાની લાઈફમાં મિસ્ટ્રેસ માનતો નથી પરંતુ તે મારી પત્ની છે. તે ફિલ્મોની જેમ મારી પત્ની છે. ટેલીવિઝન ફિલ્મની જેમ મારી બીજી પત્ની રહેશે. મેં બે મેરેજ કર્યા છે. એક છે ફિલ્મ અને બીજી ટીવી.

  કરણ જોહર

  Karan Johar4

  તમને જણાવી દઈએ કે, કરણ જોહરના મેરેજ કોઈ યુવતી સાથે નહિ પરંતુ તેના કામ સાથે થયા છે.

  કરણ જોહર

  Karan Johar5

  કરણના જણાવ્યા અનુસાર, તેઓ દર ગુરુવારે પોતાના શોની ટીઆરપી ચેક કરે છે અને તે ડાઉન થાય છે તો ટીમને તેનું કારણ શોધવા માટે કહે છે.

  કરણ જોહર

  Karan Johar6

  કરણ કહે છે કે, ટીવી મારા માટે ફિલ્મની બરાબર જ છે. જ્યારે હું કોઈ વસ્તુનો ભાગ બનું છુ તો તે નક્કી કરું છુ કે, તે કામ કરી રહી છે કે, નહિ.

  કરણ જોહર

  Karan Johar7

  કરણ જોહર ટીવીના રિયાલીટી શોઝ 'ઝલક દિખલા જા' અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' માં જજના રૂપમાં નજર આવે છે. તેના સિવાય તે ચેટ શો 'કોફી વિથ કરણ' ના હોસ્ટ પણ છે.

  The post મેં મેરેજ કરી લીધા છે : Karan Johar appeared first on Vishva Gujarat.


  0 0

  taarak mehta

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta1

  સબ ટીવીની ફેમસ સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એ ૨૦૦૦ એપિસોડ પૂર્ણ કરી રેકોર્ડ બનાવ્યો છે. સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' દેશમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર સિરીયલ છે અને આ સિરીયલે સૌથી વધારે એપિસોડ પૂર્ણ કરી લીધા છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta 4

  સબ ટીવીની આ સિરીયલે તાજેતરમાં લિમ્કા બુક રેકોર્ડમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર સિરીયલ' નો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. સિરીયલના નિર્માતાઓએ તેને લઈને ખુશી વ્યક્ત કરી છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta 5

  પ્રાપ્ત માહિતી મુજબ, સિરીયલના નિર્માતાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેમના માટે ઘણા ગર્વની વાત છે કે, ભારતીય ટીવી પર આ સિરીયલે આટલી લાંબી યાત્રા નક્કી કરી છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta 6

  તમને જણાવી દઈએ કે, સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ગુજરાતીમાં લખાયેલી વાર્તા 'દુનિયાના ઉંધા ચશ્માં' પર આધારિત છે. જેને પત્રકાર અને સ્તંભકાર તારક મહેતા એક ગુજરાતી સાપ્તાહિક પત્રિકામાં લખે છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta 7

  સબ ટીવીની ફેમસ કોમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એ ૨૦૦૦ એપિસોડ પૂર્ણ કરી લીધા છે. તેની સાથે જ આ સિરીયલ હવે પોતાના ૯ માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. તાજેતરમાં શો ના પ્રોડ્યુસર આસિત મોદીએ આખી ટીમની સાથે સેટ પર કેક કાપી અને બધાએ ભેગા મળીને સેલિબ્રેશન કર્યું હતું.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta 8

  આ અવસર પર આસિત મોદીએ કહ્યું કે, ૨૮ જુલાઈએ અમે ૮ વર્ષ પૂર્ણ કરી લીધા છે. જ્યારે ૨૦૦૮માં આ શો ની શરૂઆત થઈ હતી તો અમે એવું એક્સ્પેક્ટ કર્યું હતું નહિ કે આ શો આટલો હીટ થશે પરંતુ ભગવાનની કૃપાથી અમે આજે પણ સારું કામ કરી રહ્યા છીએ.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta 9

  હું મારી ટીમના એક્ટર, ટેકનેશિયન, લાઈટમેન અને સ્પોટબોય બધાનો આભાર માનું છુ કે, તેમણે આ શો હીટ કરવા માટે ઘણી મહેનત કરી છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta 10

  વર્ષ ૨૦૧૬ માં શ્રેષ્ઠ ટીવી નિર્માતાના દાદા સાહેબ ફાળકે સમ્માન પ્રાપ્ત કરનાર આસિત કુમાર મોદીએ સંવાદદાતાઓને કહ્યું કે, મારા પરિવાર જેવી મારી ટીમે છેલ્લા આઠ વર્ષોમાં હાસ્ય ધારાવાહિક 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' એ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta2

  આસિત કુમાર મોદીએ કહ્યું કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શરુ થવાથી અત્યાર સુધી અમારી ટીમના કોઈપણ કલાકારે સાથ છોડ્યો નથી. એક પરિવારની જેમ અમે ટીમના સભ્યનો જન્મદિવસ સેટ પર જ ઉજવીએ છીએ.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta3

  આસિત કુમાર મોદીએ કહ્યું કે, ધારાવાહિકની જેમ સેટ પર પણ અમે બધા કલાકારની સાથે હંસી મજાક કરીએ છીએ. આગળ જુઓ વધુ ફોટા....

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta1

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta2

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta3

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta4

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak Mehta5

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  taarak mehta6

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  taarak mehta7

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  taarak mehta8

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak mehta10

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  taarak mehta11

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  taarak mehta13

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં

  Taarak-Mehta12

  The post ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ appeared first on Vishva Gujarat.


  0 0

  bollywood

  સની લિયોન

  sunny

  સ્પેનમાં યોજાનાર ૧૭ માં ઇન્ટરનેશનલ ફિલ્મ એકેડમી (આઈફા-૨૦૧૬) એવોર્ડ માટે ઘણા બોલીવુડ સ્ટાર્સ મેડ્રિડના માટે રવાના થઈ ચુક્યા છે. આ વખતે પણ આઈફામાં જબરદસ્ત પરફોર્મન્સ થવાના છે. આ ઇવેન્ટને ફરાહન અખ્તર અને શાહિદ કપૂરની જોડી હોસ્ટિંગ કરવાની છે.

  અદિતિ રાવ હૈદરી

  Aditi Rao Hydari

  વર્ષ ૨૦૦૦ થી અત્યાર સુધી સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, રિતિક રોશન અને ટાઈગર શ્રોફ જેવા કોઈ સેલેબ્સ પોતાની પરફોર્મન્સથી આઈફામાં ધમાલ મચાવી ચુક્યા છે. આ પરફોર્મન્સથી દર્શકોને ખુબ જ એન્જોય કર્યો છે.

  એશ્વર્યા રાય બચ્ચન

  Aishwarya Rai

  આઈફા દરમિયાન દરેક વખતે સેલેબ્સ પોતાના ડ્રેસિંગ સેન્સ અને આઉટફિટથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઘણીવાર સેલેબ્સ સારા અથવા ઘણીવાર ખરાબ ડ્રેસીસને લઈને ચર્ચામાં છે. જુઓ આગળની સ્લાઈડમાં આઈફા દરમિયાન સેલેબ્સના Worst Dresses...

  અમિષા પટેલ

  Amisha Patel

  બિપાશા બાસુ

  bipasha

  ચિત્રાંગદા સિંહ

  Chitrangada

  દીપિકા પાદુકોણ

  Deepika Padukon

  કાયનાત અરોરા

  Kainaat Arora

  કાજલ અગ્રવાલ

  kajal agrwal

  કંગના રાનૌત

  kangna

  કરીના કપૂર

  Kareena Kapoor Khan

  મલાઈકા અરોડા ખાન

  malaika

  મલ્લિકા શેરાવત

  Mallika Sherawat

  પ્રિયંકા ચોપરા

  Priyanka Chopra

  રાખી સાવંત

  Rakhi Sawant Regina Cassandra

  રિચા ચડ્ડા

  Richa Chadda

  શ્રીદેવી

  shridevi

  શ્રુતિ હસન

  Shruti Hassan

  સોનાક્ષી સિન્હા

  sonakshi sinha

  સોફી ચૌધરી

  Sophie Chaudhary

   

  The post જુઓ….. IIFA એવોર્ડ્સમાં બોલિવુડ એક્ટ્રેસના Worst Dresses appeared first on Vishva Gujarat.


  0 0

  Rishi Kapoor

  જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

  Rishi Kapoor1

  બોલિવુડ એક્ટર રણબીર કપૂરના પિતા અને અભિનેતા રિશી કપૂર હંમેશાથી પોતાની ટ્વીટસ માટે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે પોતાની ટ્વીટમાં હોલિવુડ એક્ટ્રેસ કિમ કાર્દાશિયાની મજાક ઉડાવી છે.

  જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

  Rishi Kapoor2

  કિમ કાર્દાશિયા હોલિવુડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. કિમ વધારે હોટ અને બ્યુટીફૂલ છે પરંતુ રિશી કપૂરે તેની તુલના ડુંગળીની બોરી સાથે કરી છે. રિશીએ લખ્યું કે,'જાળીવાળા થેલામાં ડુંગળી.'

  જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

  Rishi Kapoor3

  તમને જણાવી દઈએ કે, રિશી કપૂરે આવો મજાક પહેલી વાર કર્યો નથી, તેઓ પહેલા ઘણીવાર આવું કરી ચૂક્યા છે.

  જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

  Rishi Kapoor4

  તેમણે ગઈ વખતે પણ હિલેરી ક્લિન્ટનનો પણ મજાક ઉડાવ્યો હતો, ત્યારબાદ ટ્વીટર પર લોકોએ તેમની ઘણી ટીકા કરી હતી. થોડા સમય પહેલા તેમણે ફેશન બ્રાંડ 'ઝારા' નો પણ મજાક ઉડાવ્યો હતો.

  જાણો..... કોણે Kim Kardashian ને કહ્યું 'ડુંગળીની બોરી'?

  Rishi Kapoor6

  રિશી કપૂરે ઘણીવાર તો ૮૦ અને ૯૦ ના દાયકાની પોતાના ફેશનની મજાક પણ ઉડાવી હતી.તો જોવાનું હવે એ છે કે, રિશી કપૂરના મજાકમાં કિમ શુ ઉત્તર આપે છે.

  The post જાણો….. કોણે Kim Kardashian ને કહ્યું ‘ડુંગળીની બોરી’? appeared first on Vishva Gujarat.


  0 0

  Today Bollywood Actress Hansika Motwani Birthday

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 1

  બોલીવુડની અભિનેત્રી Hansika Motwani નો આજે ૨૫ વર્ષ થઈ ગઈ છે. હંસિકા મોટવાણીનો જન્મ નવ ઓગસ્ટ ૧૯૯૧ ના રોજ થયો હતો.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 2

  હંસિકા મોટવાણીએ પોતાની એક્ટિંગની શરૂઆત વર્ષ ૨૦૦૧ માં ૧૦ વર્ષની ઉમરે લોકપ્રિય સિરિયલ શાકાલાકા બુમ-બુમ થી કરી હતી. તેના પછી હંસિકા મોટવાણીએ અમુક સિરિયલોમાં પણ કામ કર્યું છે.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 4

  બોલીવુડમાં હંસિકા મોટવાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે વર્ષ ૨૦૧૩ પ્રદર્શિત થયેલી ફિલ્મ હવાથી કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 5

  હંસિકા મોટવાણીને ફિલ્મ કોઈ મિલ ગયાથી ઓળખાણ બનાવી હતી. આ ફિલ્મમાં હંસિકા મોટવાણીએ હૃતિક રોશનના મિત્રની ભૂમિકા નિભાવી હતી.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 6

  અભિનેત્રી તરીકે વર્ષ ૨૦૦૭ માં પ્રદર્શિત ફિલ્મ આપ કા સુરુર થી પોતાની શરૂઆત કરી હતી.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  R

  મુંબઈની પોદ્દાર ઇન્ટરનેશનલમાં અભ્યાસ કરી ચુકેલી હંસિકા મોટવાણી ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે રૂપમાં આવી છે.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 8

  મંગલોરમાં જન્મેલી હંસિકા મોટવાણીના પિતા પ્રદિપ મોટવાણી બિઝનેશમેન છે, જયારે માતા મોના મોટવાણી Dermatologist છે.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 9

  હંસિકા મોટવાણી ઇન્ડિયન ટેલી એવોર્ડ્સમાં દેશમાં નિકલા હોગા ચાંદ સિરિયલના માટે સર્વશ્રેષ્ઠ બાળ કલાકાર તરીકે પસંદ કરવામાં આવી હતી.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 10

  તેના સિવાય ભારતીય ફિલ્મ ‘દેસમુદુર’ ના માટે તેમણે બેસ્ટ ફિમેલ ડેબ્યુટ ફિલ્મફેયર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 11

  તેના સિવાય હંસિકા મોટવાણીને બે વખત સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલમાં મુવી એવોર્ડ્સથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 12

  હંસિકા મોટવાણી ઘણી જાહેરાતોમાં પણ કામ કરી ચુકી છે.

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 13

  કોઈ મિલ ગયાના સિવાય ઇસ્કેપ ફ્રોમ તાલિબાન, હવા, આબરા કા ડાબરા, જાગો, હમ કોણ છે જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરી ચુકી છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 14

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 15

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 16

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 19

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 22

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 23

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 25

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 26

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 27

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 28

  બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાણી

  Today Bollywood Actress Hansika Motwani Birthday 29

  The post હંસિકા મોટવાણીનો આજે ૨૫ મો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


  0 0

  sonam

  સોનમ કપૂર

  Sonam kapoor1
  બોલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક બિકીનીમાં પોઝ કરતા ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે વધારે હોટ નજર આવી રહી છે.જો કે, આ ફોટો કોઈ એડ શૂટનો છે કે ફિલ્મનો આ વાતની માહિતી તેણે આપી નથી. તમને જણાવી દઈએ કે, સોનમ આજકાલ પોતાની બહેન રિયા કપૂર દ્ધારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ફિલ્મ 'વીર દી વેડિંગ' માં વ્યસ્ત છે. ફિલ્મમાં સોનમ સિવાય કરીના કપૂર, સ્વર ભાસ્કર અને શિખા તલસાનિયા પણ નજર આવશે. આગળ જુઓ વધુ ફોટા....

  સોનમ કપૂર

  Sonam kapoor2

  સોનમ કપૂર

  Sonam kapoor3

  સોનમ કપૂર

  Sonam kapoor4

  સોનમ કપૂર

  Sonam kapoor5

  સોનમ કપૂર

  Sonam kapoor6

  સોનમ કપૂર

  Sonam kapoor7

  સોનમ કપૂર

  Sonam kapoor8

  સોનમ કપૂર

  Sonam kapoor9

  સોનમ કપૂર

  Sonam kapoor10

  સોનમ કપૂર

  Sonam kapoor11

  સોનમ કપૂર

  Sonam kapoor12

  સોનમ કપૂર

  Sonam kapoor13

  સોનમ કપૂર

  Sonam kapoor14

  The post Sonam Kapoor એ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હોટ અને બોલ્ડ Photos appeared first on Vishva Gujarat.


  0 0

  Lisa Haydon holidays with her boyfriend in Greece

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 1

  મુંબઇ : અભિનેત્રી Lisa Haydon આ દિવસોમાં ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે. લીસા હેડને પોતાના એગ્જોટિક વેકેશનના કેટલાક ગ્લેમરસ ફોટો લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં લીસા હેડન રેડ બિકીનીમાં જોવા મળી છે.

  તેની સાથે જ એક ફોટામાં લીસા હેડન રેસ્ટોરન્ટમાં પોતાના બોયફ્રેન્ડ ડિનુંની સાથે જોવા મળી હતી. આ ફોટા જોઇને લાગી રહ્યું છે કે, તે બોયફેન્ડની ડિનુંની સાથે ઘણું એન્જોય કરી રહી છે. તમને જણાવી લીસા હેડને વર્ષ ૨૦૧૦ માં ફિલ્મ ‘આયશા’ થી બી-ટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. જુઓ આગળ વધુ ફોટોસ...

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 22

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 3

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 4

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 5

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 6

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 7

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 8

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 9

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 10

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 11

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 12

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 13

  લીસા હેડન

  Lisa Haydon holidays with her boyfriend in Greece 14

  The post ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે આ અભિનેત્રી appeared first on Vishva Gujarat.


  0 0

  befikre

  ફિલ્મ ‘બેફિકરે’

  befikre1

  રણવીર પોતાની આવનારી ફિલ્મ બેફિકરેના ટીઝર પોસ્ટર્સથી લોકોની અંદર ફિલ્મની એક્સાઈટમેન્ટ વધારી રહ્યો છે. બોલિવુડ ફિલ્મોમાં મેલ એક્ટર્સની વચ્ચે પણ બોડી એક્સપોઝ કરવાની શરત લાગતી નજર આવી રહી છે. સાવરિયામાં રણબીર કપૂર અને દોસ્તાનામાં જ્હોન અબ્રાહમ પછી આ રેસમાં નજર આવી રહ્યા છે રણવીર સિંહ.

  ફિલ્મ ‘બેફિકરે’

  befikre2

  રણવીર એક એવા એક્ટર છે, જેણે બીજાની તુલનામાં પોતાને એનર્જેટિક બતાવવું પડતું નથી. તેઓ હંમેશા ચાર્જ રહે છે. જોશ, જૂનુન, ઉત્સાહ, એનર્જી, ક્રેજીનેસ અને શરારત તો તેમની પર્સનાલીટી છે અને છેલ્લી ઘણી ફિલ્મોમાં તેમણે સાબિત કરી દીધું છે કે, તેમને કોઇપણ પ્રકારના રોલથી પ્રોબ્લેમ નથી. પ્રાપ્ત માહિતી મુજબ, આદિત્ય ચોપરાનાં નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'બેફિકરે' માટે રણવીર સિંહ ન્યૂડ થવાના છે.

  ફિલ્મ ‘બેફિકરે’

  befikre3

  એક્સપોઝ કરવાની રેસમાં રણબીર કપૂર અને જ્હોન અબ્રાહમને પાછળ છોડી રણવીર સિંહ આ ફિલ્મમાં પોતાની બોડીની પાછળનો આખો હિસ્સો ઓન-સ્ક્રીન નેકેડ એક્સપોઝ કરશે. તો હવે જોવાની વાત એ છે કે, રણવીરની દિવાની ફિમેલ ફેન્સની બોક્સ ઓફિસ પર અસર જોવા મળશે કે નહિ?

  ફિલ્મ ‘બેફિકરે’

  befikre7

  વાણી કપૂર અને રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘બેફિકરે’ પોતાના પહેલા પોસ્ટરની રીલીઝ બાદથી જ ખુબ જ ચર્ચામાં છે. પોસ્ટરમાં વાણી અને રણવીર કિસ કરતા દેખાય છે. પરંતુ, હવે ખબર છે કે, આ ફિલ્મમાં બોલીવુડની આ નવી જોડી લગભગ ૨૩ વખત કિસ કરતી જોવા મળશે.

  ફિલ્મ ‘બેફિકરે’

  befikre1

  ફિલ્મ વિષે આ નવી અપડેટ બાદ લાગી રહ્યું છે કે, ‘બેફિકરે’ મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિસ’ નો રેકોર્ડ તોડીને બોલીવુડની સૌથી વધુ કિસવાળી ફિલ્મ બની જશે.

  ફિલ્મ ‘બેફિકરે’

  Ranveer2

  યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ભરપૂર બોલ્ડ સીન્સ સામેલ કરવામાં આવ્યા છે. ‘બેફિકરે’ ફિલ્મ બર્નાડો બેર્ટોલુસીની ફિલ્મ લાસ્ટ ‘ટેંગો ઇન પેરીસ’ પર બેઝ છે. યશરાજ બેનર અને આદિત્ય ચોપડાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘બેફિકરે’ ની રીલીઝ ડેટ આવી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે ૯ ડિસેમ્બરે રીલીઝ કરવામાં આવશે.

  ફિલ્મ ‘બેફિકરે’

  Ranveer5

  ફિલ્મમાં રણવીર સિંહ અને વાણી કપૂર લીડ રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, આ બહુચર્ચિત ફિલ્મની રીલીઝ ડેટની ઘોષણા રણવીર અને વાણીએ એક વિડીયો મારફતે કરી હતી. આ વિડીયોને યશરાજ ફિલ્મનાં આધિકારિક હેન્ડલ પર પબ્લીશ કરવામાં આવ્યો હતો.

  The post ‘Befikre’ ફિલ્મના આ છે રણવીર અને વાણીના લિપલોક Photos appeared first on Vishva Gujarat.


  0 0

  Bruna Abdullah Hottest photos shared on social media

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 1

  ફિલ્મ "ધ ગ્રાન્ડ મસ્તી”, “દેશી બોયઝ” અને “આઈ હેટ લવ સ્ટોરીઝ” જેવી ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી બ્રુના અબ્દુલ્લાએ પોતાના કેટલાક હોટ ફોટોસ પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 2

  બ્રાઝિલિયન અભિનેત્રી અને મોડલ બ્રુના અબ્દુલ્લાએ બોલીવુડની બે ફિલ્મોમાં કામ કર્યુ છે. એડલ્ટ કોમેડી ફિલ્મ 'ગ્રાન્ડ મસ્તી'માં તેણે મેરીનો રોલ પ્લે કર્યો હતો. તે ૨૦૧૨માં તામિલ ફિલ્મમાં પણ જોવા મળી હતી. તેમણે પોતાના હોટ ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 3

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 4

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 5

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 6

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 7

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 8

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 9

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 10

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 11

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 12

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 13

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 14

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 15

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 16

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 17

  બ્રુના અબ્દુલ્લા

  Bruna Abdullah Hottest photos shared on social media 18

  The post બ્રુના અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હોટેસ્ટ ફોટોસ appeared first on Vishva Gujarat.


  0 0

  anusha

  વીજે અનુશા

  anusha1

  ટેલીવિઝનના ફેમસ એક્ટર કરણ કુંદ્રા સુપર હોટ મોડલ વીજે અનુશાને ડેટ કરી રહ્યા છે. આ જોડી ઘણીવાર પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

  વીજે અનુશા

  anusha2

  અનુશાએ તાજેતરમાં પોતાનો એક હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફીને અપલોડ કરી છે જેમાં તે બિકીનીમાં નજર આવી રહી છે.

  વીજે અનુશા

  anusha3

  તમને જણાવી દઈએ કે, વીજે અનુશા એક મોડલ છે. તે બોલિવુડના ઘણા ફિલ્મોમાં અલગ-અલગ રોલ પ્લે કરી ચૂકી છે. અનુશા એમટીવીના ઘણા મોટા શો હોસ્ટ પણ કરી ચૂકી છે.

  વીજે અનુશા

  anusha4

  પ્રાપ્ત માહિતી મુજબ, કરણે અનુશાને એક પપ્પી પણ ગીફ્ટ કર્યું છે જેનું નામ તેણે મોન્સ્ટર રાખ્યું છે. ત્યાંજ કરણના ટ્વીટર એકાઉન્ટ પર પોતાના લેડી લવની સાથે કેટલાક પર્સનલ ફોટા પણ ઇન્ટરનેટ પર વાઈરલ થઇ ગયા છે.

  વીજે અનુશા

  anusha5

  જો કે, બંનેએ પોતાના રીલેશન વિષે અત્યાર સુધી કઈ પણ કહ્યું નથી પરંતુ ફોટા જોઇને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાત કેટલી આગળ વધી ગયા છે.

  વીજે અનુશા

  anusha6

  એક ઈન્ટરવ્યુમાં કરણ કુંદ્રાએ કહ્યું કે, 'અમે ફક્ત ૨૦-૨૫ દિવસ બાદ એકબીજાને મળી શકીએ છીએ.' તેમણે કહ્યું કે, 'અમે બંને એકબીજાને ખુબ જ પસંદ કરીએ છીએ પણ આ વાત નથી જાણતા કે આગળ શું થશે.'

  વીજે અનુશા

  anusha7

  તમને જણાવી દઈએ કે, આ પહેલા કરણ તેની સહકલાકાર કૃતિકા કામરાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ, બંને હવે અલગ થઇ ગયા છે અને ત્યાર બાદ કરણનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડવામાં આવ્યું છે.  આગળ જુઓ વધુ ફોટા...

  વીજે અનુશા

  anusha8

  વીજે અનુશા

  anusha9

  વીજે અનુશા

  anusha10

  વીજે અનુશા

  anusha11

  વીજે અનુશા

  anusha12

  વીજે અનુશા

  anusha13

  વીજે અનુશા

  anusha14

  વીજે અનુશા

  anusha15

  The post જુઓ….. Karan Kundra ની ગર્લફ્રેન્ડનો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.


  0 0

  mohenjo daro

  ૧૨ ઓગસ્ટે સુપરસ્ટાર હૃતિક રોશનની ફિલ્મ 'મોહેંજો દડો' અને અક્ષય કુમારની ફિલ્મ 'રુસ્તમ' રિલીઝ થવાની છે. દર્શકોને બોક્સ ઓફિસ પર બે સુપરસ્ટારની વચ્ચે જબરદસ્ત ટકરાવ જોવા મળશે અને ફ્રેન્સ તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે હૃતિક રોશનના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. રિલીઝ પહેલા જ ફિલ્મ 'મોહેંજો દડો' એ મોટી રકમની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'મોહેંજો દડો' ની ટીમ વધારે ખુશ છે. કારણકે ફિલ્મે રિલીઝ થયા પહેલાજ પોતાના સેટેલાઈટ રાઈટ, સંગીત અને અન્ય અધિકારો દ્ધારા ૬૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી છે.

  ફિલ્મની ટીમ સાથે જોડાયેલ એક સૂત્રે કહ્યું કે, ફિલ્મ પોતાના રોકાણની મોટાભાગની કમાણી કરી ચૂકી છે. પ્રચાર અને જાહેરાતનો ખર્ચ મળીને ફિલ્મનો કુલ ખર્ચ ૧૧૫ કરોડ રૂપિયા રહ્યો છે. નિર્માતા વધારે ખુશ છે કે, તેઓ પહેલાથી જ સેટેલાઈટ રાઈટ વેચી ૪૫ કરોડ રૂપિયા અને સંગીત અને અન્ય અધિકાર વેચી ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. તેનો અર્થ એ છે કે, નિર્માતાઓને ફિલ્મનો ખર્ચ વસૂલ કરવા માટે ભારતમાં માત્ર ૪૫ કરોડ રૂપિયા અને વિદેશમાંથી ૧૫ કરોડ રૂપિયા જ કમાવવાની જરૂર છે.

  હૃતિક પણ વધારે ખુશ છે. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, હું ખૂબ ખુશ છુ કે, ફિલ્મ પોતાના રોકાણના મોટાભાગની કમાણી કરી ચૂકી છે અને હવે થિયેટરોની કમાણીથી અમારે ફક્ત અન્ય કમાણી કરવાની બાકી છે. ફિલ્મકાર આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'મોહેંજો દડો' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં હૃતિક રોશન,પૂજા હેગડે મેઈન રોલમાં છે. ફિલ્મની સ્ટોરી ભારતની સૌથી જૂની સિંધુ સભ્યતાના એક શહેર મોહેંજો દડોની પૃષ્ઠભૂમિ પર બનેલી છે. સરનામ (હૃતિક) નામનો એક વ્યક્તિ વેપારના સિલસિલામાં મોહેંજો દડો આવે છે અને અહી તેની મુલાકાત ચાની (પૂજા હેગડે) સાથે થાય છે.

  ત્યારબાદ સરનામને તે અનુભવ થાય છે કે, આ શહેર સાથે તેનો જૂનો સંબંધ છે. ફિલ્મમાં કબીર બેદી રાજાની ભૂમિકામાં છે, તે વિલનના રોલમાં છે. ફિલ્મમાં સરનામ અને ચાનીની લવ સ્ટોરી છે અને મોહેંજો દડોને મોહરાની જેમ ઉપયોગ કરી રહેલ રાજા સાથેના સંઘર્ષની સ્ટોરી છે. દેખીતું છે કે, લગાન અને જોધા અકબર જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આશુતોષ ગોવારીકરની આ ફિલ્મમાં પણ ભવ્યતાનો કોઈ અભાવ નથી.

  લાંબા સમય પછી આશુતોષ પોતાની ફિલ્મની સાથે વાપસી કરી રહ્યા છે અને આ ફિલ્મને આશુતોષ ગોવારીકરનો માસ્ટર સ્ટ્રોક કહેવું ખોટું નથી. ફિલ્મ ૧૨ ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રાય કપૂર અને આશુતોષ ગોવારીકરની પત્ની સુનિતા ગોવારીકર છે. ફિલ્મનું મ્યુઝીક એ આર રહેમાને આપ્યું છે.

  The post Good News : રિલીઝ પહેલા જ આ ફિલ્મે કરી ૬૦ કરોડની કમાણી appeared first on Vishva Gujarat.


  0 0

  kapil23

  ધ કપિલ શર્મા શો

  kapil123

  કપિલ શર્માનો ફેમસ શો 'ધ કપિલ શર્મા શો' માં જેકલીન ફર્નાન્ડિઝ અને ટાઈગર શ્રોફ પોતાની અપકમિંગ ફિલ્મ 'અ ફ્લાઈંગ જટ' ના પ્રમોશન માટે પહોચ્યા હતા. તે દરમિયાન ફિલ્મ અને શો બંનેની ટીમે ખૂબ મસ્તી કરી છે.

  ધ કપિલ શર્મા શો

  kapil

  કપિલ અને જેકલીનના મજાકિયા મેરેજ પણ આ મસ્તીનો ભાગ રહ્યો હતો. આ મસ્તીની વચ્ચે કપિલ શર્માએ જેકલીન ફર્નાડીઝ સાથે મેરેજ કર્યા અને તેમની માતાએ પણ આશીર્વાદ આપ્યા.

  ધ કપિલ શર્મા શો

  kapil2

  તમને જણાવી દઈએ કે, કપિલના શો માં ટાઈગર અને જેકલીન સિવાય ફિલ્મ 'અ ફ્લાઈંગ જટ' ના ડિરેક્ટર રેમો ડિસોઝા પત્ની લિજેલ ડિસોઝાની સાથે પહોચ્યા હતા.

  ધ કપિલ શર્મા શો

  kapil3

  તેઓ શો માં સંતોષને રિક્ષાની સવારી કરતા નજર આવ્યા.શૂટિંગ દરમિયાન ડૉ.મશહૂર ગુલાટી (સુનીલ ગ્રોવર) એ પોતાના ફની અંદાજથી વધાને હસાવ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

  ધ કપિલ શર્મા શો

  kapil4

  ધ કપિલ શર્મા શો

  kapil5

  ધ કપિલ શર્મા શો

  kapil6

  ધ કપિલ શર્મા શો

  kapil7

  ધ કપિલ શર્મા શો

  kapil8

  ધ કપિલ શર્મા શો

  kapil9

  ધ કપિલ શર્મા શો

  kapil10

  ધ કપિલ શર્મા શો

  kapil11

  The post Shocking! કોની સાથે Kapil Sharma એ કરી લીધા મેરેજ? appeared first on Vishva Gujarat.


  0 0

  salman

  સલમાન ખાન

  salman1

  દરેક વખતની જેમ આ વખતે પણ ફેન્સ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી લોકપ્રિય રિયાલીટી શો 'બિગબોસ' નો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જ્યારે તે નક્કી થઈ ગયું છે કે, દરેક વખતની જેમ બિગબોસની દસમી સિઝન પણ સલમાન ખાન જ હોસ્ટ કશે, તો ફેન્સનું શો માટે એક્સાઈટમેંટ લેવલ તો હાઈ થવાનું જ છે.

  સલમાન ખાન

  salman2

  પ્રાપ્ત માહિતી મુજબ, બિગબોસની દસમી સિઝન ઓકટોબરના મધ્યમાંથી શરુ થવાની આશા છે. એટલું જ નહિ, સલમાન કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' ના કેટલાક મેજર સીન્સના શૂટિંગ પછી ટૂંક સમયમાં આ શો નું શૂટિંગ પણ શરુ કરવાના છે.

  સલમાન ખાન

  salman3

  કલર્સનો સૌથી મોટો રિયાલીટી શો બિગ બોસ હંમેશા ચર્ચાઓમાં રહે છે. ૯ મી સીઝનને હજુ ભૂલ્યા નથી કે, પ્રોડ્યુસરે બિગ બોસ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જી હાં, બિગબોસની નવી સિઝન એટલે કે, બિગબોસ ૧૦ નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ થઈ ગયો છે.

  સલમાન ખાન

  salman4

  દરેક સિઝન કરતા આ વખતે ખાસ તે છે કે, એક કોમન દર્શક પણ શો નો ભાગ બની શકે છે. શો ના મેકર્સ આ પ્રોમોમાં લોકોને પોતાનો વિડીયો મોકલવાની વાત કહી રહ્યા છે, જેનું ઓડિશન લેવામાં આવશે.

  સલમાન ખાન

  salman5

  જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

  સલમાન ખાન

  salman6

  ઉલ્લેખનીય છે કે, રિયાલીટી શો 'બિગબોસ'ની ખબર હંમેશા ચર્ચામાં રહે છે. લોકો પોતાના ફેવરેટ અભિનેતા તરફથી હોસ્ટ કરવામાં આવતા શોની દરેક ખબર માટે બેતાબ રહે છે. લોકોને તે જાણવાની પણ ઉત્સુકતા રહે છે કે, અંતે સલમાન ખાનને આ શો માટે કેટલા કરોડ રૂપિયા મળે છે પરંતુ 'બિગબોસ' શો માં સલમાનની ફીસને લઈને સામે આવેલ આ ન્યૂઝથી તેમના ફેન્સ ઘણા ખુશ હશે.

  સલમાન ખાન

  salman7

  સલમાન ખાનને સુપરસ્ટાર સિવાય જરૂરિયાત લોકો માટે ચેરિટીમાં રૂપિયા દાન કરવા માટે પણ ઓળખાય છે. ચેરિટીને લઈને સલમાન ખાન હંમેશા ઉત્સાહિત રહે છે. ભારતમાં રિયાલીટી શો માટે સૌથી વધારે રૂપિયા મેળવનાર હોસ્ટ સલમાન ખાન 'બિગબોસ માં પોતાની ફીસનો મહત્વનો ભાગ પોતાની ચેરિટી સંસ્થા 'બીઈંગ હ્યુમન' ને દાન કરશે. આગળ જુઓ વધુ ફોટા...

  સલમાન ખાન

  salman8

  સલમાન ખાન

  salman9

  સલમાન ખાન

  salman10

  સલમાન ખાન

  salman11

  સલમાન ખાન

  salman12

  સલમાન ખાન

  salman13

  The post જાણો ક્યારે ટીવી પર ‘Bigg Boss’ લઈને આવી રહ્યા છે ‘સુલતાન’…… appeared first on Vishva Gujarat.


  0 0

  Amitabh Bachchan Upcoming Film Pink Trailer Launch

  https://youtu.be/AL2TShb6fFs

  બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક વર્ષોમાં કંઇક 'અલગ' ફિલ્મ કરતા આવી રહ્યા છે અને મંગળવારે રિલીઝ થયેલ તેમની આવનારી ફિલ્મ 'પિંક' ના ટ્રેલરથી એવું લાગી રહ્યું છે કે, ફિલ્મ કંઇક હટકે છે, જેમાં વધારે નાટકીય ઘટનાઓ, યૌન હિંસા અને કોર્ટરૂમ ડ્રામા જોવા મળશે.

  અમિતાભ બચ્ચનની સાથે પીકુ જેવી ફિલ્મો દર્શકોની સામે પીરસી ચૂકેલ શુજિત સરકાર એકવાર ફરીથી બિગ બી ને એકદમ નવા અંદાજમાં લઈને આવી રહ્યા છે, જ્યાં તેઓ કોર્ટમાં વધારે ઉશ્કેરાઈ કેસ લડતા દેખાઈ રહ્યા છે. 'પીકુ' સિવાય 'વિકી ડોનર' જેવી ફિલ્મો બનાવી ચૂકેલ શુજિત આ ફિલ્મથી ફર્સ્ટ ટાઈમ નિર્માતાના રૂપમાં સામે આવ્યા છે અને તેમણે આ વખતે ઘણો ડ્રામેટિક વિષય પંસદ કર્યો છે, જેમાં ત્રણ યુવતીઓ પર થયેલ યૌન હુમલાનો રિપોર્ટ કરે છે અને સિસ્ટમ તેમની પર અલગ-અલગ આરોપ લગાવે છે.

  ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહેલ આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય તાપસી પન્નૂ અને પિયુષ મિશ્રા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં દેખાઈ રહ્યા છે અને ટ્રેલરમાં તેમનું કામ ઘણો પ્રભાવી લાગી રહ્યો છે. રિલીઝ કરવામાં આવેલ ટ્રેલરમાં ફિલ્મની સ્ટોરી વિષે વધારે નહિ માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે, જેથી ફિલ્મ જોવાની ઉત્સુકતા વધે અને ફિલ્મની સસ્પેન્સ સ્ટોરી વિષે ખબર પડે નહિ.

  The post Watch : ‘પિંક’ માં એકદમ હટકર છે બિગ બી નો કિરદાર, ટ્રેલર લોન્ચ appeared first on Vishva Gujarat.


  0 0

  rakhi123

  રાખી સાવંત

  rakhi

  બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે.

  રાખી સાવંત

  rakhi1

  એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે. પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ.

  રાખી સાવંત

  rakhi2

  હવે રાખી સાવંત ફરીથી ચર્ચામાં છે અને તેનું કારણ છે રાખીએ પહેરેલ પીએમ મોદીની પ્રિન્ટ વાળો સેક્સી ડ્રેસ. રાખીના નવા મિની બ્લેક ડ્રેસ પર મોદીનો ફોટો છે.

  રાખી સાવંત

  rakhi3

  ૧૫ ઓગસ્ટને ધ્યાનમાં રાખી સોમવારે આયોજિત કરવામાં આવેલ એક કાર્યક્રમમાં રાખી સાવંત કંઇક અલગ અંદાજમાં નજર આવી જે તમે ફોટામાં જોઈ શકો છો. રાખીએ પીએમ નરેન્દ્ર મોદીની પ્રિન્ટવાળો સેક્સી ડ્રેસ પહેર્યો હતો.

  રાખી સાવંત

  rakhi4

  આ ડ્રેસમાં આગળથી લઈને પાછળ સુધી અને ઉપરથી લઈને નીચે સુધી નરેન્દ્ર મોદી છે. રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

  રાખી સાવંત

  rakhi5

  ટ્વીટર પર તેની ચર્ચા શરુ થઈ ગઈ છે. રાખી સાવંત હંમેશા ચર્ચામાં રહેવા માટે આવા અજીબો-ગરીબ કામ કરતી રહે છે અને આ વખતે પણ તે પોતાના મકસદમાં સફળ રહી છે.

  રાખી સાવંત

  rakhi6

  રાખી સાવંત

  rakhi7

  રાખી સાવંત

  Rakhi Sawant

  The post મોદી પ્રિન્ટના સહારે Rakhi Sawant, સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોટ લુક appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 46 | 47 | (Page 48) | 49 | 50 | .... | 200 | newer