Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

કેન્દ્રીય મંત્રી Babul Supriyo એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જામ્યો રાજનેતાઓનો જમાવડો 

$
0
0

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 1

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

FotorCreated

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી Babul Supriyo એ એર હોસ્ટેસ ગર્લફ્રેન્ડ રચના શર્મા સાથે દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અંનત કુમાર અને જીતેન્દ્ર સિંહ પણ પહોચ્યા હતા.

બાબુલ સુપ્રિયોને લગ્નની શુભેચ્છા આપવા માટે કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહ, શશી થરુર, સિંગર મિત્ર શાન અને અનુ મલિક ઉપરાંત ઘણી મોટી હસ્તીઓ પણ સમારોહમાં હાજર રહી હતી.

જો કે, બાબુલ સુપ્રિયોની મંગેતર રચના શર્મા જેટ એરવેજમાં કામ કરતી હતી. જાણકારી અનુસાર, ૯ ઓગસ્ટે બંનેના લગ્ન થશે. આ બંનેની લવસ્ટોરી ફ્લાઈટમાં મુલાકાત બાદ શરુ થઇ હતી. એક ઇન્ટરવ્યુમાં બાબુલ સુપ્રિયોએ પોતાના રીલેશનને લઈને ખુલીને વાત કરી છે. અચાનક લગ્નનો પ્લાન કેવી રીતે બન્યો? તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં મારી કિસ્મતમાં હવાઈ સફર વધારે હતી. જમીનથી હજારો ફૂટ ઊંચાઈ પર મુલાકાત થઇ. એવું લાગી રહ્યું હતું કે, જાણે કોઈ તેની સ્ક્રીપ્ટ લખીને બેઠું હોય.

બાબુલ સુપ્રિયોના આ બીજા લગ્ન
રાજનીતિમાં આવ્યા પહેલા ઘણા ગીતો ગાનાર બાબુલ સુપ્રિયો એક વાર ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના આ બીજા લગ્ન છે. રિયા સાથે તેમણે ૧૯૯૫ માં લગ્ન કર્યા હતા અને ૨૦૦૬ માં છૂટાછેડા થઇ ગયા હતા. બંનેની મુલાકાત શાહરુખખાનના એક પ્રોગ્રામમાં ટોરંટોમાં થઇ હતી. તેમની એક પુત્રી શર્મીલી છે જેનો જન્મ ૨૦૦૨ માં થયો હતી.

લગ્નની વધુ તસ્વીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો....

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 2

બાબુલ સુપ્રિયોના માતા પિતાને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 3

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ શુભેચ્છા આપવા માટે પહોચ્યા

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 4

બાબુલ સુપ્રીઓ અને રચના શર્માના લગ્ન સમારોહમાં પહોચ્યા વડાપ્રધાન મોદી

કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 5

કેન્દ્રીય મંત્રી અનંત કુમાર, ભાજપ પ્રમુખ અમિત શાહ પણ બાબુલ-રચનાના રીસેપ્શનમાં પહોચ્યા

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 6

બીસીસીઆઈ પ્રમુખ અને ભાજપ નેતા અનુરાગ ઠાકુર અને સાંસદ મનોજ તિવારી

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 7

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ પણ પહોચ્યા

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 8
કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહ, રાજીવ પ્રતાપ રૂડી બાબુલ-રચના સાથે

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 9
લગ્ન દરમિયાન જોવા મળ્યો બાબુલ-રચનાનો નવો અંદાજ

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 10
બાબુલ સુપ્રિયોએ ૩૫ હજાર ફૂટની ઊંચાઈ પર એલ પ્લેનમાં રચનાને પ્રપોઝ કર્યું હતું

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 11
બાબુલે રચનાને દરરોજ ૪૦ ગીતો મોકલીને ઈમ્પ્રેસ કરી હતી

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 12
કલરાજ મિશ્રએ પણ લગ્ન સમારોહમાં આપી હાજરી

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 13
સિંગર કૈલાશ ખૈર, ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અને સાંસદ મનોજ તિવારી.

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 14
કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહ પણ નવ દંપતીના આશીર્વાદ લેવા પહોચ્યા

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 15
હોટલ અશોકામાં શરુ થયોુ સુપ્રિયોના લગ્નનો સમારોહ

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 16

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 17

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 18

બાબુલ સુપ્રિયોએ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

Babul Supriyo weds air hostess Rachna Sharma, PM Modi attends ceremony 19

The post કેન્દ્રીય મંત્રી Babul Supriyo એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જામ્યો રાજનેતાઓનો જમાવડો  appeared first on Vishva Gujarat.


દિવ્યાંકા ત્રિપાઠીને મળી First Month વેડિંગ એનિવર્સરીની સરપ્રાઈઝ ગિફ્ટ

$
0
0

divyanka123

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 12

એવું કહેવાય છે કે, આંખના પલકારે સમય પસાર થઈ જાય છે અને જુઓ દિવ્યાંકા અને વિવેકના મેરેજને એક મહિનો પણ થઈ ગયો. દિવ્યાંકા ત્રિપાઠી જે હવે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા બની ગઈ છે તે ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 13

વિવેક અને દિવ્યાંકાના મેરેજ ખૂબ ધૂમધામથી થયા હતા. તેમના મેરેજ ના દરેક ફંક્શન કંઇક હટકે હતા. દિવ્યાંકા અને વિવેકના મેરેજને એક મહિનો થઈ ગયો છે. આ અવસર પર દિવ્યાંકાની બહેન પ્રિયંકા અને જીજુ સમીરે તેમને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 14

વિવેક અને દિવ્યાંકાને ગિફ્ટમાં હોમમેડ મેમરી બોક્સ મળ્યું હતું. દિવ્યાંકા ત્રિપાઠી જે સોશિયલ સાઈટ પર ઘણી એક્ટીવ રહે છે તેણે ઇન્સ્ટાગ્રામ પર આ ગિફ્ટનો ફોટો શેર કર્યો હતો.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 15

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી જોડાયા છે. બંને ભોપાલમાં તેમણે લગ્નના સાત ફેરા લીધા હતા.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi1

આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi2

ભોપાલમાં દિવ્યાંકાની હલ્દીની રસમ કરવામાં આવી હતી. તે દરમિયાન તે પીળા લેંઘામાં સુંદર લાગી રહી હતી. હલ્દીની રસમમાં દિવ્યાંકાની ફેમીલીના સભ્ય અને તેના કેટલાક ફ્રેન્ડ્સ હાજર હતા અને તેમણે આ ફંક્શન ખૂબ એન્જોય કર્યું હતું. હલ્દી પછી મહેંદીની રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકાએ પોતાના હાથમાં વિવેકના ચહેરાની ફોટાવાળી મહેંદી મૂકાવી હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi3

લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi4

દિવ્યાંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા. આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. આગળ જુઓ વધુ ફોટા.....

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi5

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi6

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi7

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi8

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi9

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi10

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi11

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka

The post દિવ્યાંકા ત્રિપાઠીને મળી First Month વેડિંગ એનિવર્સરીની સરપ્રાઈઝ ગિફ્ટ appeared first on Vishva Gujarat.

ચિત્રાંગદા સિંહે કરાવ્યું અનોખુ ફોટોશૂટ

$
0
0

Chitrangada Singh Hot Magazine Photoshoot 8

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 1

બોલીવુડની હોટ અને સેક્સી અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પોતાના પતિ સાથેના છૂટાછેડા બાદ એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે.

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 2

ચિત્રાંગદા સિંહે હમણાં જ જુન ૨૦૧૬ ના માટે “FHM મેગેઝિન’ ના સાથે એક હોટ ફોટોશૂટ કરાવ્યો છે.

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 3

ચિત્રાંગદા સિંહનો આ લુક ચાહકોને ઘણો પસંદ આવશે. ચિત્રાંગદા સિંહે પોતાના ફોટોશૂટમાં ખુબ જ હોટ અને સેક્સી અવતારમાં જોવા મળી હતી.
ચિત્રાંગદા સિંહ પોતાની બોદને વધુ લચક આપી રહી છે. જુઓ આગળ વધુ ફોટોસ....

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 4

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 5

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 6

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 7

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 8

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 9

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 10

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 11

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 12

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 13

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 14

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 15

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 16

ચિત્રાંગદા સિંહ

Chitrangada Singh Hot Magazine Photoshoot 17

The post ચિત્રાંગદા સિંહે કરાવ્યું અનોખુ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Confirm : ફિલ્મ ‘Tubelight’માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

$
0
0

bollywood

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan1

ના દીપિકા, ના કેટરિના અને ના પરિણીતી, એક ચીની અભિનેત્રી 'ટ્યુબલાઈટ' માં સલમાનની અપોઝિટ નજર આવશે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રીને લેવામાં આવશે તેનો હવે ખુલાસો થઈ ગયો છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan3

આ હિસ્ટોરીકલ ડ્રામાનો ભાગ બનવા માટે આ ચીની અભિનેત્રી 'ટ્યુબલાઈટ' ના લોકેશન પર પહોચી ગઈ છે અને સલમાને તેની સાથે મુલાકાત પણ કરી. તે અત્યારે હિન્દી શીખી રહી છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan4

આ ચીની અભિનેત્રીનું નામ છે Zhu Zhu  જે સલમાનની સાથે રોમાંસ કરતી નજર આવશે. આ અભિનેત્રી ત્રણ-ચાર દિવસ પહેલા જ ભારત આવી છે. Zhu Zhu એક ફેમસ અભિનેત્રી છે અને ઘણી ફિલ્મો અને ટીવી શો માં નજર આવી ચૂકી છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan5

'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. તેને નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan6

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' તાજેતરમાં બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી એક રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, કબીર ખાનની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan7

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan8

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan9

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan10

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan11

ફિલ્મ 'Tubelight'  માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન

Salman Khan13

The post Confirm : ફિલ્મ ‘Tubelight’ માં આ ચીની એક્ટ્રેસ હશે સલમાનની હિરોઈન appeared first on Vishva Gujarat.

ગોવામાં હનીમૂન એન્જોય કરી રહી છે આઈટમ ગર્લ Sambhavna Seth

$
0
0

sambhavna

સંભાવના સેઠ

Sambhavna 1

આઈટમ ગર્લ અને એક્ટ્રેસ સંભાવના સેઠ તેના પતિ અવિનાશ દ્ધીવેદી ગોવામાં હનીમૂન એન્જોય કરી રહી છે. સંભાવનાએ તેના કેટલાક ફોટોઝ અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં બંને રોમેન્ટિક મુમેન્ટ શેર કરતા જોઈ શકાય છે.

સંભાવના સેઠ

Sambhavna 2

એક્ટ્રેસ અને આઈટમ ગર્લ સંભાવના શેઠે ૧૪ જુલાઈએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અવિનાશ દ્ધીવેદી સાથે મેરેજ કર્યા હતા. પ્રી-વેડિંગ શૂટની જેમ આ કપલે મેરેજ પછી પણ એક ફોટોશૂટ કરાવ્યો હતો. જેમાં તેમની ક્યુટ કેમિસ્ટ્રી જોવા મળી હતી.

સંભાવના સેઠ

Sambhavna 3

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની આઈટમ ગર્લ અને બિગબોસ ફેમ સંભાવના શેઠ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ ટીવી એક્ટર અવિનાશ દ્ધીવેદીની સાથે લગ્ન ગ્રંથી થી જોડાઈ હતી.

સંભાવના સેઠ

Sambhavna 4

સંભાવના સેઠની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. આ ફંક્શમાં સંભાવનાએ રેડ સાડી લહેંગો પહેર્યો હતો. સંગીત સેરેમની દરમિયાન તેણે અવિનાશની સાથે બોલીવુડના ઘણા ફેમસ સોંગ પર ડાંસ પણ કર્યો હતો. આ ફંક્શનમાં બંને ખૂબ ખુશ નજર આવી રહ્યા હતા.

સંભાવના સેઠ

Sambhavna 5

સંભાવનાનો બોયફ્રેન્ડ અવિનાશ બિગબોસ સિઝન-૧ માં નજર આવી ચૂક્યો છે. તો સંભાવના પણ બિગબોસ સિઝન-૨માં નજર આવી ચૂકી છે. સંભાવનાએ પોતાના માતા-પિતાની વિરુધ્ધ જઈને અવિનાશ સાથે સગાઈ કરી હતી પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે.

સંભાવના સેઠ

Sambhavna 6

અવિનાશ વ્યવસાયિક રીતે એક્ટર અને ડાન્સર છે. આ મેરેજ માટે સંભાવનાના પેરેન્ટ્સ રાજી હતા નહિ.સંભાવનાએ કહ્યું કે,તેણે પોતાના પેરન્ટસની મરજી વિરુધ્ધ જઈ સગાઈ કરી હતી.

સંભાવના સેઠ

Sambhavna 7

સંભાવનાના પેરેન્ટ્સને અવિનાશથી પ્રોબ્લેમ હતો. કારણકે જ્યારે સંભાવના અને અવિનાશનું અફેર શરુ થયું હતું ત્યારે અવિનાશ આર્થિક રીતે સધ્ધર હતો નહિ, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે. આગળ જુઓ વધુ ફોટા.....

સંભાવના સેઠ

Sambhavna 8

સંભાવના સેઠ

Sambhavna 9

સંભાવના સેઠ

Sambhavna 10

સંભાવના સેઠ

sambhavna11

સંભાવના સેઠ

sambhavna12

સંભાવના સેઠ

sambhavna13

સંભાવના સેઠ

sambhavna14

સંભાવના સેઠ

sambhavna15

The post ગોવામાં હનીમૂન એન્જોય કરી રહી છે આઈટમ ગર્લ Sambhavna Seth appeared first on Vishva Gujarat.

જાણો…. કોણ કરશે Dhoni ની બાયોપિક ફિલ્મનું ટ્રેલર લોન્ચ?

$
0
0

dhoni

ફિલ્મ એમએસ ધોનીનું ટ્રેલર ૧૦ ઓગસ્ટે જલંધરમાં મહેન્દ્ર સિંહ ધોની લોન્ચ કરશે. એક ભવ્ય સમારોહ વચ્ચે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે જેમાં ૧૫ થી ૨૦ લોકો હાજર રહેશે તેવી આશા છે. જલંધરમાં ટ્રેલર લોન્ચ દરમિયાન ફિલ્મના ડિરેકટર અરુણ પાંડે, ફોકસ સ્ટાર સ્ટુડિયો ઇન્ડિયાના સીઈઓ વિજય સિંહ અને ફિલ્મના ડિરેક્ટર નીરજ પાંડે પણ હાજર રહેશે.

બીજી તરફ દિલ્હી અને મુંબઈમાં તેના આગામી દિવસે ૧૧ ઓગસ્ટે ફેન્સની સાથે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. જ્યાં ધોનીની સાથે ઓન સ્ક્રીન ધોની સુશાંત સિંહ રાજપૂત પણ હશે. અન્ય ફિલ્મ સાથે જોડાયેલ તે બધા લોકો હાજર હશે જેઓ જલંધરમાં છે.

આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર દેશમાં માહીના કરોડો ફેન છે, જેવી તેમને ખબર પડી કે માહી પર ફિલ્મ બની રહી છે ત્યારથી તેમની વચ્ચે અલગ પ્રકારનો રોમાંચ ફેલાયેલો છે. માહીની ક્રિકેટ કારકિર્દી વિશે દરેક ભારતીય જાણે છે પરંતુ તેની પાછળની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે અને આ જ વિષય પર ફિલ્મ આધારિત છે.

ફિલ્મના ડિરેકટર નીરજ પાંડે કહ્યું કે, ધોની આપણા દેશ માટે ગૌરવ સમાન છે અને તેમની ગજબની ફેન ફોલોવિંગ છે. તેનાથી સારી તક બીજી કઈ હશે કે, તેમના અલગ-અલગ શહેરોના બધા ફેન્સની સાથે આ ટ્રેલર લોન્ચ કરવામાં આવે. અમે આગામી બે દિવસ સુધી ફિલ્મની ઝલક જલંધર, દિલ્હી અને મુંબઈના ફેન્સ સુધી પહોચાડવાનો પ્રયત્ન કરીશું.

The post જાણો…. કોણ કરશે Dhoni ની બાયોપિક ફિલ્મનું ટ્રેલર લોન્ચ? appeared first on Vishva Gujarat.

Happy Wedding! કપિલ શર્માએ આ એક્ટ્રેસ સાથે કર્યા મેરેજ……

$
0
0

kapil

ધ કપિલ શર્મા શો

kapil1

કોમેડી કિંગ કપિલ શર્મા અને બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝે મેરેજ કરી લીધા છે. જી હાં, તમે સાચું સાંભળ્યું છે. જ્યાં કપિલ હોય અને ત્યાં મજાક ના થાય એવું તો શક્ય નથી.

ધ કપિલ શર્મા શો

kapil2

કપિલે જેકલીન સાથે મેરેજ પણ કોમેડીમાં કર્યા છે. આ બધું તે સમયે થયું જ્યારે જેકલીન પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માના શો માં પહોચી હતી.

ધ કપિલ શર્મા શો

kapil3

કપિલ શર્માનો ફેમસ શો 'ધ કપિલ શર્મા શો' માં જેકલીન ફર્નાન્ડિઝ અને ટાઈગર શ્રોફ પોતાની અપકમિંગ ફિલ્મ 'અ ફ્લાઈંગ જટ' ના પ્રમોશન માટે પહોચ્યા હતા. તે દરમિયાન ફિલ્મ અને શો બંનેની ટીમે ખૂબ મસ્તી કરી છે.

ધ કપિલ શર્મા શો

kapil4

કપિલ અને જેકલીનના મજાકિયા મેરેજ પણ આ મસ્તીનો ભાગ રહ્યો હતો. આ મસ્તીની વચ્ચે કપિલ શર્માએ જેકલીન ફર્નાડીઝ સાથે મેરેજ કર્યા અને તેમની માતાએ પણ આશીર્વાદ આપ્યા.

ધ કપિલ શર્મા શો

kapil5

તમને જણાવી દઈએ કે, કપિલના શો માં ટાઈગર અને જેકલીન સિવાય ફિલ્મ 'અ ફ્લાઈંગ જટ' ના ડિરેક્ટર રેમો ડિસોઝા પત્ની લિજેલ ડિસોઝાની સાથે પહોચ્યા હતા.

ધ કપિલ શર્મા શો

kapil6

તેઓ શો માં સંતોષને રિક્ષાની સવારી કરતા નજર આવ્યા. શૂટિંગ દરમિયાન ડૉ.મશહૂર ગુલાટી (સુનીલ ગ્રોવર) એ પોતાના ફની અંદાજથી વધાને હસાવ્યા હતા.

ધ કપિલ શર્મા શો

kapil7

ધ કપિલ શર્મા શો

kapil8

ધ કપિલ શર્મા શો

kapil9

ધ કપિલ શર્મા શો

kapil10

The post Happy Wedding! કપિલ શર્માએ આ એક્ટ્રેસ સાથે કર્યા મેરેજ…… appeared first on Vishva Gujarat.

Roshni Chopra ના બેબી બંપનો ફોટો થયો વાયરલ!

$
0
0

roshni123

રોશની ચોપડા

roshni

ફેમસ ટીવી એક્ટ્રેસ રોશની ચોપડા બીજીવાર માતા બનવાની છે. શુક્રવારે તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. જો કે, લગભગ ત્રણ મહિના પહેલા એક્ટ્રેસ શ્વેતા સાલ્વે પોતાનો અને રોશનીનો બેબી બંપ વાળો ફોટો ફેન્સની સાથે શેર કર્યો હતો, જેની સાથે તેણે લખ્યું હતું કે, "Caution: Giggling Bumps Ahead".

રોશની ચોપડા

roshni1

રોશનીએ ૧૦ ડિસેમ્બર ૨૦૦૬ ના રોજ સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ આનંદ કુમાર સાથે મેરેજ કર્યા હતા. ૫ નવેમ્બર ૨૦૧૨ ના રોજ ફર્સ્ટ બેબીને જન્મ આપ્યો હતો, તેનું નામ જયવીર રાખવામાં આવ્યું છે.

રોશની ચોપડા

roshni2

રોશની સિરીયલ 'કસમ' થી ફેમસ થઈ છે. આ સિરીયલમાં તેણે પ્રાચી દેસાઈની નાની બહેનનો રોલ કર્યો હતો. રોશનીએ ત્યારબાદ 'ચક દે બચ્ચે', 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ', 'કોમેડી સર્કસ', 'કાવ્યાંજલિ' અને 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' જેવા શોમાં જોવા મળી છે. આગળ જુઓ વધુ ફોટા....

રોશની ચોપડા

roshni3

રોશની ચોપડા

roshni4

રોશની ચોપડા

roshni5

રોશની ચોપડા

 

roshni6

રોશની ચોપડા

roshni7

રોશની ચોપડા

roshni8

રોશની ચોપડા

roshni9

રોશની ચોપડા

roshni10

રોશની ચોપડા

roshni11

રોશની ચોપડા

roshni12

રોશની ચોપડા

roshni13

રોશની ચોપડા

roshni14

રોશની ચોપડા

roshni15

The post Roshni Chopra ના બેબી બંપનો ફોટો થયો વાયરલ! appeared first on Vishva Gujarat.


Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

Independence Day Special : આ શહેરમાં ૧૫ ઓગસ્ટે ફ્રી માં જોવા મળશે અક્ષય કુમારની ‘Rustom’

$
0
0

Rustom

લખનૌ જિલ્લા પ્રશાસને શહેરના બધા મલ્ટીપ્લેક્સમાં ૧૫ ઓગસ્ટના દિવસે બોલિવુડ ફિલ્મ 'રુસ્તમ' નો એક શો ફ્રીમાં બતાવવાનો આદેશ આપ્યો છે. જિલ્લાધિકારી રાજશેખરે જણાવ્યું કે, આવું કરવાનું કારણ દેશભકિતની ભાવના પેદા કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશની રાજધાનીમાં ૮ મલ્ટીપ્લેક્સમાં કુલ ૧,૭૦૪ સીટ છે. અધિકારીએ જણાવ્યું કે, ફિલ્મની ટિકિટ પહેલા આઓ, પહેલા મેળવોના આધાર પર છે. અલગ-અલગ સિનેમાઘરોમાં ૧૦ ટકા સીટો 'દિવ્યાંગો' માટે આરક્ષિત છે અને ૩૩ ટકા વરિષ્ઠ નાગરિકો અને સ્કૂલો અને કોલેજોના વિધાર્થીઓ માટે ૩૩ ટકા સીટ છે.

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમાર વર્ષમાં ૪ ફિલ્મો કરે છે અને આ વર્ષની શરૂઆત તેમણે 'એરલિફ્ટ' થી કરી હતી. જેને દર્શકો અને ક્રિટીક્સ દ્ધારા ખૂબ વખાણવામાં આવી હતી. ત્યારબાદ 'હાઉસફૂલ ૩' અને હવે તેમની ફિલ્મ 'રુસ્તમ' રિલીઝ થઈ ગઈ છે.

ફિલ્મની સ્ટોરી નેવી ઓફિસર રુસ્તમ પાવરી (અક્ષય કુમાર) ની છે અને તે તેની પત્ની સિન્થિયા પાવરી (ઈલીયાના ડિક્રૂઝ) ની સાથે સુખદ જીવન જીવી રહ્યો છે. પરંતુ એક દિવસ તેની દુનિયા એકદમથી બદલાઈ જાય છે જ્યારે તેણે ખબર પડે છે કે, તેની પત્નીનું અફેર તેના નજીકના ફ્રેન્ડ વિક્રમ મખીજા (અર્જુન બાજવા) ની સાથે છે. ત્યારબાદ ૩ ગોળીઓ ચાલે છે અને બધું જ બદલાઈ જાય છે. હવે આ મર્ડર માટે જવાબદાર કોણ? તેમાં સરકારનું યોગદાન શુ? અને છેલ્લે શુ પરિણામ આવે છે? આ બધા પ્રશ્નના ઉત્તર તમને આ ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ફિલ્મની સ્ટોરી મુંબઈના ફેમસ નાણાવટી કેસ સાથે ઘણી મળતી આવે છે.

The post Independence Day Special : આ શહેરમાં ૧૫ ઓગસ્ટે ફ્રી માં જોવા મળશે અક્ષય કુમારની ‘Rustom’ appeared first on Vishva Gujarat.

Independence Day Special : તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો

$
0
0

bollywood

તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો

Independence Day

૧૫ ઓગસ્ટનો દિવસ દરેક હિન્દુસ્તાની માટે ખાસ હોય છે. આ દિવસે આપણે તે શહીદોને યાદ જરૂર કરીએ છે જેમના બલિદાનના કારણે આજે આપણે આઝાદ છીએ અને ચેનથી જીવી શકીએ છીએ. જો કે, વતનને પોતાના જીવ કરતા વધુ ચાહતા તે મતવાલોને યાદ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂરિયાત તો નથી પંરતુ સ્વતંત્રતા દિવસે આપણે તેને યાદ ના કરીએ એવું તો શક્ય નથી.

ભારતીય સિનેમા જગતમાં દેશ ભક્તિથી પરિપૂર્ણ ફિલ્મો અને ગીતોની એક મહત્વની ભૂમિકા રહી છે અને તેના માધ્યમથી ફિલ્મકાર લોકોમાં દેશભક્તિની ભાવનાને આજે પણ બુલંદ કરે છે. હિન્દી ફિલ્મોમાં દેશભક્તિ ફિલ્મના નિર્માણ અને તેમની સાથે જોડાયેલા ગીતોની શરૂઆત ૧૯૪૦ના દાયકાથી માનવામાં આવે છે.

Independence Day ની ઉજવણી દેશભક્તિ ગીતો વગર થાય તે શક્ય જ નથી. આ ગીતો હિન્દી ફિલ્મો દ્વારા જ આપણને મળ્યા છે. દેશભક્તિની જ્યારે પણ વાત આવે ત્યારે લોકજીભે આ ગીતો આવી જ ચડે છે. આ ગીત સાંભળીને કોઈની પણ આંખમાં પાણી આવી જાય તેટલા દિલસ્પર્શી આ ગીત છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/1JRIhF3kh_8

રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ધ લેજેંટ ઓફ ભગત સિંહ' માં અજય દેવગણ ભગત સિંહનો રોલ પ્લે કરતા નજર આવી રહ્યા છે.  ફિલ્મ ભગત સિંહના જીવન પર આધારિત હતી જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો હતો. આ ફિલ્મનું 'મેરા રંગ દે બસંતી ચોલા' એક એવું ગીત છે, જે દેશભક્તોની યાદ અપાવે છે.

હકીકત

https://youtu.be/O2udBlNZI-4

૧૯૬૨ માં આવેલ ફિલ્મ હકીકતમાં એક એવી સૈનિકોની ટુકડી વિશે બતાવવામાં આવ્યું છે, જે લદ્દાખમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ જંગનો એક ભાગ છે. ફિલ્મ 'હકીકત' નું ગીત ' કર ચલે હમ ફિદા જાને તન સાથિયો' ને સાંભળીને પોતાના વતન માટે મર મીટવાની ભાવના જાગે છે.

કર્મા

https://youtu.be/DSJ1MMGi_IQ

દેશભક્તિ ગીતોમાં લતા મંગેશકરનું ગીત 'એ મેરે વતન કે લોગો' ને સાંભળી કોઇપણ દેશવાસીની આંખમાં આંસુ આવી જાય. કર્મા ફિલ્મનું આ ગીત આપણને દેશની રક્ષા કરવા માટે કુર્બાની આપનાર શહીદોની યાદ અપાવે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/LLw0-5lmxR4

આ જ ફિલ્મનું ગીત 'સરફરોશી કી તમન્ના' એક એવું ગીત છે જેને રામ પ્રસાદ 'બિસ્મિલ' એ લખ્યું હતું. આજે પણ આ ગીત દરેક દેશભક્ત માટે પ્રિય છે.

બોર્ડર

https://youtu.be/BQBidc3eHPY

૧૯૯૭ માં આવેલ આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ પર આધારિત હતી. ફિલ્મમાં માત્ર જવાનોની સરહદની સ્ટોરી જ દર્શાવામાં આવી છે પરંતુ તેના અંગત જીવન વિશે પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મ બોર્ડરનું ગીત 'સંદેશે આતે હે' ને સાંભળી આજે પણ દરેક ભારતીય ગૌરવ અનુભવે છે. કારણકે તેને ખબર છે કે, દેશનો સૈનિક બધું સહન કરીને પણ દેશની રક્ષામાં બોર્ડર પર તત્પર ઉભો રહે છે.

સરફરોશ

https://youtu.be/toWJknO33BU

આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ' નું ગીત 'જિંદગી મોત ના બન જાએ' ૧૯૯૯ થી લઈને aaj સુધી લોકોની જીભ પર છે. આ ગીત ભારતમાં ફેલાઈ રહેલ ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા વિરુદ્ધ ઉભા થવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/yy8J1Z65Rzs

આ ફિલ્મનું ગીત 'દેશ મેરે દેશ મેરે મેરી જાન હે તુ' તે ક્રાંતિકારીઓની યાદ અપાવે છે, જેઓ ભારત માતાને  આઝાદ જોવા માંગે છે અને તેના માટે તેઓ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

વંદે માતરમ

https://youtu.be/jDn2bn7_YSM

એ.આર રહેમાનનો આલ્બમ 'વંદે માતરમ' નું ' માં તુજે સલામ' આપણી અંદરના દેશપ્રેમને સ્પર્શી જાય છે.

વીર-ઝારા

https://youtu.be/wDheWYmNEhQ

શાહરૂખ ખાનની ફિલ્મ 'વીર-ઝારા' નું ગીત 'એસા દેશ હે મેરા' આપણને ધરતીમાતાની ખુશ્બુનો અનુભવ કરાવે છે.

The post Independence Day Special : તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો appeared first on Vishva Gujarat.

અનિલ કપૂરના પુત્રની ફિલ્મ ‘Mirzya’નું નવું પોસ્ટર રિલીઝ

$
0
0

Check out the first poster of Harshvardhan Kapoor-Saiyami Kher starrer 'Mirzya'

ફિલ્મ મિર્ઝિયા નું નવું પોસ્ટર રિલીઝ થયું છે, જેમાં હર્ષવર્ધન અને સૈયામી પ્રેમમાં ડૂબેલા નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં હર્ષવર્ધન, જે 'મિર્ઝિયા' સાહેબાનો રોલ પ્લે કરે છે અને સૈયામી સાથે રોમાંસ કરતા દેખાઈ રહ્યો છે. પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં તીર છે, જે યુદ્ધ દરમિયાન બંનેની લવસ્ટોરી બતાવવા માટે પુરતું છે. પહેલા ટ્રેલર અને હવે પોસ્ટરને જોઈ તે સરળતાથી અંદાજ લગાવી શકાય કે, ફિલ્મ કપલ્સનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે.

સોનમ કપૂરનો ભાઈ અને અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘મિર્ઝિયા’ નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ‘મિર્ઝા-સાહેબા’ ની ફેમસ ટ્રેજિક લવ સ્ટોરી પર આધારિત છે. આ ટ્રેલરમાં હર્ષવર્ધન કપૂર લીપલોક કરતા જોવા મળશે, જ્યારે સૈયામી બિકીની પહેરી પોતના હોટનેસ અંદાજમાં જોવા મળી છે. હર્ષવર્ધન અને સિયામીની આ ફિલ્મ ૭ ઓક્ટોબરે રિલીઝ થશે.

અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘મિર્ઝિયા’ના ટ્રેલર માટે આમિર તેનાં ખૂબ જ વખાણ કર્યા છે. આમિર ખાને ટ્વીટ કરી હતી કે, હર્ષવર્ધન જબરદસ્ત અને સિયામી સુંદર લાગી રહી છે. ફિલ્મનાં દ્રશ્યો ખૂબ જ અદ્ભુત છે. હર્ષ મિર્ઝિયાના લુકમાં ખૂબ જ સારો લાગી રહ્યો છે. સૈયામી ખેર પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફિલ્મ અને ટીમને શુભેચ્છાઓ.’

The post અનિલ કપૂરના પુત્રની ફિલ્મ ‘Mirzya’ નું નવું પોસ્ટર રિલીઝ appeared first on Vishva Gujarat.

OMG: સની લિયોન છોડવા માંગે છે ખરાબ કામ!

$
0
0

sunny

સની લિયોન

Sunny Leone

બોલિવુડની બોલ્ડ, હોટ અને પોર્ન સ્ટાર સની લિયોને જ્યારથી બોલિવુડમાં પગ મૂક્યો છે ત્યારથી તે સતત સિલ્વર સ્ક્રીન પર પોતાના બોલ્ડનેસનો જલવો બતાવી રહી છે.

 

સની લિયોન

Sunny Leone

તમને જણાવી દઈએ કે, જિસ્મ-૨, જેકપોટ, રાગિની એમ.એમ.એસ-૨, એક પહેલી લીલા જેવી ફિલ્મોમાં સની લિયોનની બોલ્ડ ઈમેજને રજૂ કરવામાં આવી છે

સની લિયોન

Sunny Leone

આ સિવાય આગામી મહીને રિલીઝ થનાર તેની અપકમિંગ ફિલ્મ 'બેઈમાન લવ' માં તેની બોલ્ડ ઈમેજને રજૂ કરવાની તૈયારી થઈ રહી છે. ત્યાં સુધી કે, ફિલ્મનું નામ ચેન્જ થઈ જાય છે, કપડા બદલાઈ જાય છે. પરંતુ સનીને દરેક ફિલ્મમાં તે જ કામ કરવાનું હોય છે.

સની લિયોન

Sunny Leone

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મોમાં વારંવાર એક પ્રકારનું કામ કરી બેબી ડોલ હવે પૂરી રીતે કંટાળી ગઈ છે. તેણે હવે કંઇક નવું કરવું જોઈએ. પરંતુ બી-ટાઉનના ફિલ્મમેકર્સ પાસે સની લિયોન માટે એક્સપોઝ કરાવવા સિવાય કોઈ અન્ય કામ નથી.

સની લિયોન

Sunny Leone

આ સિવાય તેણે ફિલ્મ બેઈમાન લવ સાઈન કરી તો આ ફિલ્મમાં તેને કંઇક અલગ કરવાનું મળશે. પરંતુ જ્યારે ફિલ્મ બનીને તૈયાર થઈ તો એકવાર ફરીથી તેનો મૂડ ખરાબ થઈ ગયો છે.

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

સની લિયોન

Sunny Leone

The post OMG: સની લિયોન છોડવા માંગે છે ખરાબ કામ! appeared first on Vishva Gujarat.

આજે બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનો જન્મદિવસ

$
0
0

Today Bollywood actress Sridevi's birthday 3

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 1

બોલીવુડ અભિનેત્રી શ્રી દેવી આજે ૫૩ વર્ષની થઈ ગઈ છે. બોલીવુડમાં શ્રીદેવીનું નામ એવી અભિનેત્રીઓના રૂપમાં લેવામાં આવે છે જેમને પોતાની દિલકશ અદાઓ અને જોરદાર અભિનયથી એંશી અને નેવુંના દશકમાં દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખાણ બનાવી હતી. શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૬૩ના રોજ તમિલનાડુના એક નાના ગામડામાં થયો હતો. શ્રીદેવીએ પોતાની કારકિર્દીની શરૂઆત ચાર વર્ષની ઉમરમાં એક તમિલ ફિલ્મથી કરી હતી. વર્ષ ૧૯૭૬ સુધી શ્રીદેવીએ કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 2

અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મ 'મુદરુ'થી કરી હતી. ૧૯૭૭માં પ્રદર્શિત તમિલ ફિલ્મ '૧૬ ભયાનીથનિલે'ની સફળતા પછી શ્રીદેવી સ્ટાર અભિનેત્રી બની ગઈ હતી. હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે શ્રીદેવીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૭૯માં પ્રદર્શિત ફિલ્મ 'સોળમો સાવન'થી કરી હતી પરંતુ ફિલ્મને અસફળતા મળ્યા બાદ શ્રીદેવી હિન્દી ફિલ્મ ઉદ્યોગ છોડીને દક્ષિણ ભારતીય ફિલ્મો તરફ વળી ગઈ હતી. ૧૯૮૩માં એકવાર ફરી ફિલ્મ 'હિમ્મતવાલા' દ્વારા હિન્દી ફિલ્મમાં પોતાની કારકિર્દી શરુ કરી જેમાં તેમને સફળતા મળી હતી પછી અભિનેત્રી તરીકે તે હિન્દી ફિલ્મ ઇન્ડસસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહી હતી.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 3

વર્ષ ૧૯૮૩માં શ્રીદેવીએ પોતાની કારકિર્દીની એક અને મહત્વની ફિલ્મ 'સદમા' રીલીઝ થઇ હતી. તેમ છતાં ફિલ્મ બોક્સ ઓફીસ પર અસફળ સાબિત થઇ પરંતુ દર્શકો આજે પણ એવું માને છે કે આ શ્રીદેવીની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. ૧૯૮૬માં પ્રદર્શિત ફિલ્મ 'નગીના'માં શ્રીદેવીએ ઈચ્છાધારી નાગિનનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેમની પર ફિલ્માવવામાં આવેલું ગીત 'મેં તેરી દુશ્મન દુશ્મન તુ મેરા'માં તેમને જોરદાર નૃત્યશૈલીનો પરિચય આપ્યો હતો.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 4

વર્ષ ૧૯૮૭માં પ્રદર્શિત ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' શ્રીદેવીની સૌથી સફળ ફિલ્મ સાબિત થઇ હતી. વર્ષ ૧૯૮૯માં શ્રીદેવીની કારકિર્દીની એક અને મહત્વપૂર્ણ ફિલ્મ 'ચાલબાજ' પ્રદર્શિત થઇ હતી. આ ફિલ્મમાં શ્રીદેવીએ બે જુડવા બહેનોની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ૧૯૮૯માં શ્રીદેવીની એક અને સુપરહિટ ફિલ્મ 'ચાંદની' રીલીઝ થઇ હતી.

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 5

શ્રીદેવીને ચમકાવતી ફિલ્મ 'ઈંગ્લીશ વિન્ગ્લીશ' પ્રદર્શિત થઇ હતી, આ ફિલ્મને બોક્સ ઓફીસ પર સફળતા મળી હતી. ત્યારબાદ તેમને ચમકાવતી ફિલ્મ 'સુપર નાની' રીલીઝ થઇ હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 6

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 7

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 8

બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવી

Today Bollywood actress Sridevi's birthday 9

The post આજે બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

‘Mohenjo Daro’ને પછાડી ‘Rustom’એ બોક્સ ઓફિસ પર મારી બાજી!

$
0
0

Rustom Vs Mohenjo Daro

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'રુસ્તમ' એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર કુલ ૧૪.૧૧ કરોડની કમાણી કરી છે. આ પ્રકારે આ ફિલ્મ પ્રથમ દિવસની કમાણીની બાબતમાં ૨૦૧૬ ની ચોથી સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

પ્રથમ દિવસની કમાણીના મામલે સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' ટોપ પર છે. આ ફિલ્મે પ્રથમ દિવસે ૩૬.૫૪ કરોડની કમાણી કરી હતી. ૧૯.૨૦ કરોડની કમાણી સાથે ફેન બીજા સ્થાન પર છે જ્યારે અક્ષયની હાઉસફૂલ-૩ ૧૫.૨૧ કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાન પર છે.

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ફિલ્મ વિકેન્ડ પર વધારે ધમાકેદાર કમાણી કરશે. કારણ કે, આ ફિલ્મના રિવ્યુ સારા મળ્યા છે અને દર્શકોને પણ અક્ષયની ફિલ્મ વધારે પસંદ આવી છે. બીજી તરફ આ ફિલ્મની સાથે રિલીઝ થયેલ હૃતિક રોશનની ફિલ્મ 'મોહેંજો દડો' ને મળી રહેલ ખરાબ પ્રતિક્રિયાઓનો ફાયદો પણ અક્ષય કુમારની ફિલ્મને મળશે.

રુસ્તમને માત્ર ૨૩૦૦ સ્ક્રીન્સ પર ભારતમાં રિલીઝ કરવામાં આવી છે, જ્યારે 'એરલિફ્ટ' અને 'હાઉસફૂલ ૩' થી બહુ ઓછી હતી. સ્ક્રીન્સ પ્રમાણે જોવામાં આવે તો પ્રથમ દિવસની કમાણીને શાનદાર કહેવામાં આવે. કારણકે વધારે સ્ક્રીન્સ પર રિલીઝ થઈને પણ એરલિફટે ૧૨.૩૫ કરોડ અને હાઉસફૂલ ૩ એ ૧૫.૦૨ કરોડની કમાણી કરી હતી. રુસ્તમના બધા શો હાઉસફૂલ જઈ રહ્યા છે. તેવામાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, દર્શકોના સારા રિસ્પોન્સથી પણ કમાણી પર સારી અસર પડશે.

The post ‘Mohenjo Daro’ ને પછાડી ‘Rustom’ એ બોક્સ ઓફિસ પર મારી બાજી! appeared first on Vishva Gujarat.


ખુદા પણ નથી જાણતા સલમાન ક્યારે મેરેજ કરશે : Salim Khan

$
0
0

Salman

સલમાન ખાન

Salman1

સુપર સ્ટાર સલમાન ખાનના લગ્નની તારીખ હંમેશા ચર્ચાનો વિષય રહી છે પરંતુ તેમના પિતા સલીમ ખાનનું કહેવું છે કે, ખુદા પણ જાણતા નથી કે, મારો પુત્ર ક્યારે લગ્ન કરશે. ફેમસ પટકથા લેખક ૮૦ વર્ષના સલીમ ખાનને ઘણીવાર તેમના પુત્રના મેરેજ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે.

સલમાન ખાન

Salman2

સલીમ ખાને ટ્વીટર પર ઘોષણા કરી કે, તેઓ એક રેડિયો શોની મેજબાની કરશે પરંતુ તેમણે પોતાના ફોલોઅર્સને 'સુલતાન' ના અભિનેતાના લગ્નને લઈને પ્રશ્ન ના પૂછવાનો આગ્રહ કર્યો છે. સલીમે ટ્વીટ કરી કે, સલમાન ક્યારે મેરેજ કરશે તેના સિવાય તમે કોઇપણ પ્રશ્ન પૂછી શકો છો. કારણકે ખુદા પણ જાણતા નથી કે સલમાન ક્યારે મેરેજ કરશે.

સલમાન ખાન

Salman3

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે.

સલમાન ખાન

Salman4

આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાન

Salman5

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન

Salman6

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતાસલમાને મદદ કરતી નજર આવી હતી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે. સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. તે જોઇને હવે એવું લાગી રહ્યું છે કે, લૂલિયા સલમાન ખાનની ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

The post ખુદા પણ નથી જાણતા સલમાન ક્યારે મેરેજ કરશે : Salim Khan appeared first on Vishva Gujarat.

જુઓ…. ‘ક્વાંટિકો’સીઝન ૨ માં કેવી લાગી રહી છે Priyanka Chopra

$
0
0

priyanka123

પ્રિયંકા ચોપડા

Priyanka

પ્રિયંકા ચોપડા જ્યારથી 'ક્વાંટિકો' સાથે જોડાઈ છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે એક નવી ઓળખાણ બનાવી લીધી છે. દુનિયાભર તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ટૂંક સમયમાં 'ક્વાંટિકો સીઝન ૨' શરુ થવા જઈ રહી છે. તેવામાં તેના કેરેક્ટરને લઈને ઘણી પ્રકારની વાત સામે આવી રહી છે. એકવાર ફરીથી તે એલેક્સ પેરિશના રોલમાં હશે. પ્રિયંકાએ ગયા અઠવાડિયે ક્વાંટિકો સીઝન ૨ ના ફોટા રિલીઝ કરી કેટલાક રાઝ ખોલ્યા હતા.

પ્રિયંકા ચોપડા

priyanka1

આ સિઝનના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેનાથી તેના તેવર એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. નવી સીઝનમાં તે સીઆઈએ એજન્ટનો રોલ પ્લે કરશે અને આ વખતે પણ તે મિશન પણ નીકળશે તો તે સરળ હશે નહિ. છેલ્લી સિઝનમાં તે એફબીઆઈ એજન્ટ બની હતી, જેને એજન્સીમાંથી નીકાળી દેવામાં આવી હતી.

પ્રિયંકા ચોપડા

priyanka2

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાના શો 'ક્વાંટિકો' ની નવી સીઝનનું એક પોસ્ટર ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. તેણે સાથે લખ્યું કે, એલેક્સ પેરિશ ઈઝ બેક' તેની સાથે જ પ્રિયંકાએ જણાવ્યું કે, શો માં આ વખતે નવી સ્ટોરી, નવા ચહેરા અને લુક્સમાં જોવા મળશે.

પ્રિયંકા ચોપડા

priyanka3

તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન છે, જેને યહોશુ સાફરાને બનાવી છે. આ શો ૨૫ સપ્ટેમ્બરે 'એ બી સી' ચેનલ પર પ્રસારિત થશે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra4

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની જગ્યા બનાવનાર પ્રિયંકા ચોપરા એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેમનું ચર્ચામાં આવાનું કારણ તેમના કેટલાક ઇન્ટિમેટ સીન્સ છે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra5

અમેરિકાની પોપ્યુલર સીરીયલ ‘ક્વાંટિકો’ એક વાર ફરી પાછી આવી છે. ક્વાંટિકોની આ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કંઇક એવા અંદાજમાં જોવા મળશે જે તમે કયારે પણ તમે જોઈ નહિ હોય.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra6

તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો ની આ નવી સિઝનમાં સેક્સ સિન્સની કોઈ ઉણપ નથી. એવામાં ક્વાંટિકો ની છેલ્લી સિઝનમાં પણ ઇન્ટિમેટ સીન્સની ઉણપ નહોતી. તેની બીજી સિઝન સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

The post જુઓ…. ‘ક્વાંટિકો’ સીઝન ૨ માં કેવી લાગી રહી છે Priyanka Chopra appeared first on Vishva Gujarat.

‘યે હે મોહબ્બતે’ની એક્ટ્રેસ Anita Hassanandani નો જોવા મળ્યો બોલ્ડ અંદાજ!

$
0
0

anita

અનિતા હસનંદાની

Anita1

સિરીયલ 'યે હે મોહબ્બતે' ની એક્ટ્રેસ અનિતા હસનંદાની આજકાલ પોતાના પતિ રોહિત રેડ્ડીની સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અહીં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. આ સુંદર કપલે વેકેશન એન્જોયના પોતાના હસીન પલોને ફોટા શેરિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અનિતા હસનંદાની

Anita2

સુંદર એક્ટ્રેસ અનીતા પોતાના પતિ રોહિત રેડ્ડીની સાથે હોટ બિકનીમાં નજર આવી. ઇન્સ્ટાગ્રામ પર આ ફોટાને શેર કરતા અનિતાએ તેના કેપ્શનમાં લખ્યું કે, માલદીવમાં હોઈએ અને બિકની ના પહેરું.... આવું કેવી રીતે થઈ શકે?

અનિતા હસનંદાની

Anita3

બીજી તરફ, તેના પતિ પણ સિક્સ પેક એબ્સમાં જબરદસ્ત નજર આવી રહ્યા છે. બંને પતિ-પત્નીએ રોમેન્ટિક પલના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અનિતા હસનંદાની

Anita4

ઉલ્લેખનીય છે કે, ટીવી શો 'યે હે મોહબ્બતે' માં શગુનનો રોલ પ્લે કરી રહેલી અનિતા હસનંદાની માતા બનવાની છે. તાજેતરમાં આ ન્યૂઝની ખૂબ ચર્ચા થઈ રહી હતી, પરંતુ પોતાની પ્રેગ્નન્સીની ખબર પરઅનિતાએ ચુપ્પી તોડી દીધી છે.

અનિતા હસનંદાની

Anita5

અનિતાએ ઇન્સ્ટાગ્રામ પર પતિ રોહિત શેટ્ટીની સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે, મને ઘણી ન્યૂઝ ચેનલ અને અખબાર તરફથી આ ન્યૂઝ સાંભળવા મળી રહ્યા છે કે, ગુડ ન્યૂઝ છે? હાં ગુડ ન્યૂઝ છે. હું પિત્ઝા, ચોકલેટ અને આઈસ્ક્રીમ વધારે ખાઈ રહી છુ. હું મારા પતિને વધારે પ્રેમ કરું છુ અને આ કારણે મારો ચહેરો ગ્લો કરી રહ્યો છે. હું તમને લોકોને પ્રોમિસ કરું છુ કે, જ્યારે હું પ્રેગ્નન્ટ થઈશ ત્યારે પૂરા ગર્વની સાથે આ વાતની માહિતી આપીશ.

અનિતા હસનંદાની

anita6

તો અનિતાએ તો આ વિષે સ્પષ્ટતા કરી લીધી છે કે, અત્યારે કોઈ ગુડ ન્યૂઝ નથી અને અત્યારે તેનો કોઈ ઈરાદો પણ નથી.

અનિતા હસનંદાની

anita7

તમને જણાવી દઈએ કે, અનિતાએ વર્ષ ૨૦૧૩માં બિઝનેશમેન રોહિત શેટ્ટી સાથે મેરેજ કર્યા હતા.બંનેની જોડી વધારે સુંદર લાગી રહી છે. એટલું જ નહિ તેમની વચ્ચે પ્રેમ પણ જોવા મળે છે.

અનિતા હસનંદાની

anita8

અનિતાએ કાવ્યાંજલિ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કસમ સે, યે હે મોહબ્બતે જેવી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે.

અનિતા હસનંદાની

anita9

સીરીયલ્સ સિવાય અનિતાએ બંધન, તાલ, કુછ તો હે, યે દિલ, ક્રિષ્ના કોટેજ, રાગિની એમએમએસ ૨ અને હીરો જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા.....

અનિતા હસનંદાની

Anita1

અનિતા હસનંદાની

anita1_1

અનિતા હસનંદાની

Anita2

અનિતા હસનંદાની

anita2_1

અનિતા હસનંદાની

Anita3

અનિતા હસનંદાની

Anita4

અનિતા હસનંદાની

Anita5

અનિતા હસનંદાની

Anita6

અનિતા હસનંદાની

Anita7

The post ‘યે હે મોહબ્બતે’ ની એક્ટ્રેસ Anita Hassanandani નો જોવા મળ્યો બોલ્ડ અંદાજ! appeared first on Vishva Gujarat.

Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments

$
0
0

Dirty Images Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 1

Bollywood સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. ક્યારેક તેમના કપડા અથવા જે સ્ટાઈલ તેઓ કેરી કરતા હોય છે તે તેમના માટે હાસ્યસ્પદ બનતી હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા શોકિંગ હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

આજે અમે તમારા માટે આવા જ કેટલા unseen ફોટા લઈને આવ્યા છીએ તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સના. જે તમે આ પહેલા કદાચ નહિ જોયા હોય.

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 2

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 3

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 4

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 5

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 7

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 8

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 10

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 11

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 12

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 13

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 14

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 15

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 16

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 17

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 18

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Celebrities In Public

The post Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images