Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આઝાદીની ઉજવણી કરો કંગનાના ‘Love Your Country’ગીતની સાથે

$
0
0

kangna

https://youtu.be/JQxcakOEGfM

અભિનેત્રી કંગના રાનૌતે એક વિડીયોના માધ્યમથી ભારતીય સેના પ્રતિ પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 'લવ યોર કંટ્રી' શીર્ષકવાળા આ સોંગને શુક્રવારે ઓનલાઈન રિલીઝ કરવામાં આવ્યું હતું. આ વિડીયો રેપ, કન્યા ભ્રૂણહત્યા, બાળલગ્ન, દહેજ અને ઉદાસીનતા જેવા સામાજિક મુદ્દા પર પણ કેન્દ્રિત છે.

લગભગ ત્રણ મિનીટના વિડીયોમાં કંગના સૈનિકોને સલામી આપતા નજર આવી રહી છે. આ સોંગ સિદ્ધાર્થ શર્મા, પિયુષ વાસનિક અને યશ ચૌહાણ દ્ધારા ગાવામાં આવ્યું છે. આ સોંગમાં કંગના વ્હાઈટ કપડામાં 'ડુ યુ વોટ' બોલતી નજર આવી રહી છે.

બીજી તરફ, કંગના પહેલા પણ એક અન્ય વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાનનું પણ સમર્થન કરી ચૂકી છે. આ વિડીયોમાં તે લોકોને 'ક્લીનલીલેસ ઈઝ નેક્સટ ટુ ગોડલીનેસ' નો મેસેજ આપતી નજર આવી રહી છે.

The post આઝાદીની ઉજવણી કરો કંગનાના ‘Love Your Country’ ગીતની સાથે appeared first on Vishva Gujarat.


પાકિસ્તાનની સીરિયલમાં કામ કરનાર ફર્સ્ટ ઇન્ડિયન એક્ટ્રેસ હશે સારા ખાન

$
0
0

Sara Khan

સારા ખાન

Sara Khan1

સારા ખાન ઇન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીનો એક ચર્ચિત ચહેરો છે. સ્ટાર પ્લસની સિરીયલ 'બિદાઈ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સારાએ અત્યાર સુધી ઘણા હિટ ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે. પરંતુ હવે સારા પાકિસ્તાનનો ટીવી શો કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સારા પ્રથમ ભારતીય એક્ટ્રેસ છે જે પાકિસ્તાનના ટીવી શો માં કામ કરશે.

સારા ખાન

Sara Khan2

પ્રાપ્ત માહિતી મુજબ, સારા પાકિસ્તાની એક્ટર નૂર હસનની સાથે કામ કરશે અને આ શો એઆરવાઈ ડિઝીટલ પર પ્રસારિત થશે.

સારા ખાન

Sara Khan3

હજુ સુધી ઘણા પાકિસ્તાની એક્ટર્સ જેવા કે, ફવાદ ખાન, માહિર ખાન, માવરા હોકેને બોલિવુડમાં એન્ટ્રી કરી છે પરંતુ સારા પાકિસ્તાનમાં ડેબ્યુ કરનાર ફર્સ્ટ એક્ટ્રેસ છે.

સારા ખાન

Sara Khan4

અત્યારે સારા કલર્સનો શો 'કવચ' માં 'મોન્જુલિકાનો રોલ નિભાવી રહી છે પરંતુ રિપોર્ટ્સ મુજબ, આ શો ઓગષ્ટમાં ઓફ એર થઈ જશે. ત્યારબાદ સારા પાકિસ્તાન માટે રવાના થઈ જશે.

સારા ખાન

Sara Khan5

સારાના ફેન્સને તેના આ પાકિસ્તાની ડેબ્યુનો ઇન્તઝાર રહેશે. આશા છે કે, સારા ભારતની જેમ પાકિસ્તાનમાં પણ દર્શકોનું દિલ જીતવામાં સફળ થાય. આગળ જુઓ વધુ ફોટા......

સારા ખાન

Sara Khan6

સારા ખાન

Sara Khan7

સારા ખાન

Sara Khan8

સારા ખાન

Sara Khan9

સારા ખાન

Sara Khan10

The post પાકિસ્તાનની સીરિયલમાં કામ કરનાર ફર્સ્ટ ઇન્ડિયન એક્ટ્રેસ હશે સારા ખાન appeared first on Vishva Gujarat.

જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ

$
0
0

Bollywood Actresses Topless on Screen

બોલીવુડ હિરોઈનના ટોપલેસ ફોટોસ

Bollywood Actresses Topless on Screen 00
Bollywood માં ફિલ્મોને હિટ બનાવા માટે હિરોઈનો હોટ સીન આપતી હોય છે. અમુક ફિલ્મોમાં હિરોઈન ન્યુડ  થતી જોવા મળે છે. તો આવો આજે આપને જોઈએ એવી કઈ ફિલ્મો છે તેમાં હિરોઈને ન્યુડ જોવા મળી છે.

નેહા ધૂપિયા

Bollywood Actresses Topless on Screen 1

ફિલ્મ : ‘જુલી’

દીપા સૈની

Bollywood Actresses Topless on Screen 2

ફિલ્મ : ‘માયા મેમ સાહેબ’

ઉદિતા ગોસ્વામી

Bollywood Actresses Topless on Screen 3

ફિલ્મ : ‘ઝહેર’

અનુ અગ્રવાલ

Bollywood Actresses Topless on Screen 4

ફિલ્મ : ‘આશિકી’

મંદાકિની

Bollywood Actresses Topless on Screen 5

ફિલ્મ : ‘રામ તેરી ગંગા મેલી’

સિમી ગ્રેવાલ

Bollywood Actresses Topless on Screen 6

ફિલ્મ : ‘જોકર’

જીનત અમાન

Bollywood Actresses Topless on Screen 7

ફિલ્મ : ‘સત્યમ શિવમ સુંદરમ’

સીમા રહેમાની

Bollywood Actresses Topless on Screen 8

ફિલ્મ : ‘સિન્સ’

કરીના કપૂર

Bollywood Actresses Topless on Screen 9

ફિલ્મ : કુરબાન

પાઓલી દામ

Bollywood Actresses Topless on Screen 10

ફિલ્મ : ‘હેટ સ્ટોરી’

સોનાલી રાઉત

Bollywood Actresses Topless on Screen 11

ફિલ્મ : ‘ધ એક્સપોઝ’

બારબરા મોરી

Bollywood Actresses Topless on Screen 12

ફિલ્મ : ‘કાઈટ્સ’

પુનમ પાંડે

Bollywood Actresses Topless on Screen 13

ફિલ્મ : ‘નશા’

લીસા હેડન

Bollywood Actresses Topless on Screen 14

ફિલ્મ : ‘રાસકલ્સ’

સની લિયોન

Bollywood Actresses Topless on Screen 15

ફિલ્મ : ‘જિસ્મ-૨’

નંદના સેન

Bollywood Actresses Topless on Screen 16

ફિલ્મ : 'રંગ રસિયા’

The post જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ appeared first on Vishva Gujarat.

Independence Day Special : તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો

$
0
0

bollywood

તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો

Independence Day

૧૫ ઓગસ્ટનો દિવસ દરેક હિન્દુસ્તાની માટે ખાસ હોય છે. આ દિવસે આપણે તે શહીદોને યાદ જરૂર કરીએ છે જેમના બલિદાનના કારણે આજે આપણે આઝાદ છીએ અને ચેનથી જીવી શકીએ છીએ. જો કે, વતનને પોતાના જીવ કરતા વધુ ચાહતા તે મતવાલોને યાદ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂરિયાત તો નથી પંરતુ સ્વતંત્રતા દિવસે આપણે તેને યાદ ના કરીએ એવું તો શક્ય નથી.

ભારતીય સિનેમા જગતમાં દેશ ભક્તિથી પરિપૂર્ણ ફિલ્મો અને ગીતોની એક મહત્વની ભૂમિકા રહી છે અને તેના માધ્યમથી ફિલ્મકાર લોકોમાં દેશભક્તિની ભાવનાને આજે પણ બુલંદ કરે છે. હિન્દી ફિલ્મોમાં દેશભક્તિ ફિલ્મના નિર્માણ અને તેમની સાથે જોડાયેલા ગીતોની શરૂઆત ૧૯૪૦ના દાયકાથી માનવામાં આવે છે.

Independence Day ની ઉજવણી દેશભક્તિ ગીતો વગર થાય તે શક્ય જ નથી. આ ગીતો હિન્દી ફિલ્મો દ્વારા જ આપણને મળ્યા છે. દેશભક્તિની જ્યારે પણ વાત આવે ત્યારે લોકજીભે આ ગીતો આવી જ ચડે છે. આ ગીત સાંભળીને કોઈની પણ આંખમાં પાણી આવી જાય તેટલા દિલસ્પર્શી આ ગીત છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/1JRIhF3kh_8

રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ધ લેજેંટ ઓફ ભગત સિંહ' માં અજય દેવગણ ભગત સિંહનો રોલ પ્લે કરતા નજર આવી રહ્યા છે.  ફિલ્મ ભગત સિંહના જીવન પર આધારિત હતી જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો હતો. આ ફિલ્મનું 'મેરા રંગ દે બસંતી ચોલા' એક એવું ગીત છે, જે દેશભક્તોની યાદ અપાવે છે.

હકીકત

https://youtu.be/O2udBlNZI-4

૧૯૬૨ માં આવેલ ફિલ્મ હકીકતમાં એક એવી સૈનિકોની ટુકડી વિશે બતાવવામાં આવ્યું છે, જે લદ્દાખમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ જંગનો એક ભાગ છે. ફિલ્મ 'હકીકત' નું ગીત ' કર ચલે હમ ફિદા જાને તન સાથિયો' ને સાંભળીને પોતાના વતન માટે મર મીટવાની ભાવના જાગે છે.

કર્મા

https://youtu.be/DSJ1MMGi_IQ

દેશભક્તિ ગીતોમાં લતા મંગેશકરનું ગીત 'એ મેરે વતન કે લોગો' ને સાંભળી કોઇપણ દેશવાસીની આંખમાં આંસુ આવી જાય. કર્મા ફિલ્મનું આ ગીત આપણને દેશની રક્ષા કરવા માટે કુર્બાની આપનાર શહીદોની યાદ અપાવે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/LLw0-5lmxR4

આ જ ફિલ્મનું ગીત 'સરફરોશી કી તમન્ના' એક એવું ગીત છે જેને રામ પ્રસાદ 'બિસ્મિલ' એ લખ્યું હતું. આજે પણ આ ગીત દરેક દેશભક્ત માટે પ્રિય છે.

બોર્ડર

https://youtu.be/BQBidc3eHPY

૧૯૯૭ માં આવેલ આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ પર આધારિત હતી. ફિલ્મમાં માત્ર જવાનોની સરહદની સ્ટોરી જ દર્શાવામાં આવી છે પરંતુ તેના અંગત જીવન વિશે પણ બતાવવામાં આવ્યું છે. ફિલ્મ બોર્ડરનું ગીત 'સંદેશે આતે હે' ને સાંભળી આજે પણ દરેક ભારતીય ગૌરવ અનુભવે છે. કારણકે તેને ખબર છે કે, દેશનો સૈનિક બધું સહન કરીને પણ દેશની રક્ષામાં બોર્ડર પર તત્પર ઉભો રહે છે.

સરફરોશ

https://youtu.be/toWJknO33BU

આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ' નું ગીત 'જિંદગી મોત ના બન જાએ' ૧૯૯૯ થી લઈને aaj સુધી લોકોની જીભ પર છે. આ ગીત ભારતમાં ફેલાઈ રહેલ ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા વિરુદ્ધ ઉભા થવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

https://youtu.be/yy8J1Z65Rzs

આ ફિલ્મનું ગીત 'દેશ મેરે દેશ મેરે મેરી જાન હે તુ' તે ક્રાંતિકારીઓની યાદ અપાવે છે, જેઓ ભારત માતાને  આઝાદ જોવા માંગે છે અને તેના માટે તેઓ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે.

વંદે માતરમ

https://youtu.be/jDn2bn7_YSM

એ.આર રહેમાનનો આલ્બમ 'વંદે માતરમ' નું ' માં તુજે સલામ' આપણી અંદરના દેશપ્રેમને સ્પર્શી જાય છે.

વીર-ઝારા

https://youtu.be/wDheWYmNEhQ

શાહરૂખ ખાનની ફિલ્મ 'વીર-ઝારા' નું ગીત 'એસા દેશ હે મેરા' આપણને ધરતીમાતાની ખુશ્બુનો અનુભવ કરાવે છે.

The post Independence Day Special : તમારા દિલને સ્પર્શી જશે આ દેશભક્તિ ગીતો appeared first on Vishva Gujarat.

લંડનમાં આવી રીતે એન્જોય કરી રહી છે હીના ખાન !

$
0
0

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 1

મુંબઇ : ટી વીની મનપસંદ વહુઓમાંથી એક હીના ખાન એટેલ કે સિરિયલ ‘યે રિશ્તા કયા કહેલાતા હૈ’ ની અક્ષરા પોતાના કામમાંથી સમય નીકાળી રજાઓ એન્જોય કરવામાં માટે લંડન ગઈ હતી. હીના ખાનની લંડન ટ્રીપ તેમના કુંટુંબના સાથે હતી.

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 2

તમને જણાવી દઈએ કે, ટી વી પર હંમેશા ટ્રેડીશનલ કપડામાં નજર આવનારી Hina Khan પોતાના વાસ્તવિક જીવનમાં વેસ્ટર્ન કપડા પહેરવાનું પસંદ કરે છે. હીના ખાને પોતાની લંડન ટ્રીપના ફોટોસ સોશિયલ સાઈડ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોસમાં હીના ખાન ખુબ જ સુંદર દેખાઈ રહી છે. જુઓ આગળ વધુ ફોટોસ....

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 3

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 4

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 5

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 6

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 7

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 8

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 9

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 10

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 11

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 12

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 13

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 14

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 15

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 16

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 17

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 18

હીના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London

The post લંડનમાં આવી રીતે એન્જોય કરી રહી છે હીના ખાન ! appeared first on Vishva Gujarat.

Independence Day Special : બોલિવુડની આ ફિલ્મો કરે છે દેશપ્રેમને ઉજાગર

$
0
0

bollywood

બોલિવુડની આ ફિલ્મો કરે છે દેશપ્રેમને ઉજાગર

Independence Day

સ્વતંત્રતા દિવસ લોકો માટે હવે માત્ર હોલિડેથી વધારે કંઈ રહ્યો નથી. લોકો ઘરમાં રહી પોતાની રજા એન્જોય કરતા હોય છે અથવા પરિવાર સાથે બહાર ફરવા માટે નીકળતા હોય છે. પરંતુ સરહદ પર બેઠેલા લોકો આઝાદીના આટલા વર્ષ પછી આજે પણ દેશની રક્ષા કરવા માટે પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. આ દેશ પ્રેમીઓની સ્ટોરી બોલિવુડમાં પણ અલગ-અલગ રીતે રજૂ કરવામાં આવી છે. દેશ માટે શહિદ થયેલ લોકોની સ્ટોરીને ફિલ્મ જગતે બહુ સારી રીતે મોટા પડદા પર ઉતારી છે.

શહીદ

Shaheed

૧૯૬૫ માં બનેલ આ ફિલ્મમાં મનોજ કુમાર મેઈન રોલમાં હતા. ફિલ્મની સ્ટોરી વર્ષ ૧૯૧૬ થી શરુ થાય છે, જ્યારે ભગત સિંહના કાકા અજીત સિંહને બ્રિટીશ રાજની વિરુદ્ધ બગાવત કરવાના આરોપમાં પોલીસ ધરપકડ કરી લઈ જાય છે.

બોર્ડર

Border

૧૯૯૭ માં આવેલ આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ પર આધારિત હતી. ફિલ્મમાં જવાનોની સરહદની સ્ટોરી જ દર્શાવામાં આવી છે અને તેમના અંગત જીવન વિશે પણ બતાવવામાં આવ્યું છે.

આનંદ મઠ

Anand Math

ફિલ્મમાં ૧૮મી શતાબ્દીમાં થયેલ અંગ્રેજોનું વિરુધ્ધ આઝાદીની લડાઈને દર્શાવવામાં આવી છે. જે સંન્યાસી ક્રાંતિકારીઓ દ્ધારા લડવામાં આવી હતી.

ગાંધી

Gandhi

ફિલ્મ 'ગાંધી' મોહનદાસ કરમચંદ ગાંધીના જીવન પર બનાવવામાં આવી હતી. ફિલ્મમાં ગાંધીજી સાથે જોડાયેલ દરેક પહેલુંને પડદા પર દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ફિલ્મે ૮ ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા.

હકીકત

Haqeeqat

૧૯૬૨ માં આવેલ ફિલ્મ હકીકતમાં એક એવી સૈનિકોની ટુકડી વિશે બતાવવામાં આવ્યું છે, જે લદ્દાખમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ જંગનો એક ભાગ છે.

મંગલ પાંડે

Mangal Pandey

આ ફિલ્મ એક ક્રાંતિકારી મંગલ પાંડેના જીવન પર બનેલ છે, જેમણે ૧૮૫૭ માં બ્રિટિશ ઓફિસરોનો વિદ્રોહ કર્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે, મંગલ પાંડે જ અંગ્રેજોની વિરુદ્ધ આઝાદીની લડાઈનો આગાઝ કર્યો હતો.

ટેંગો ચાર્લી

Tango Charlie

૨૦૦૫ માં આવેલ આ ફિલ્મમાં બોબી દેઓલ અને અજય દેવગણ મેઈન રોલમાં છે. ફિલ્મની સ્ટોરી બીએસએફના જવાનો પર આધારિત છે જેમાં તેમને અલગ-અલગ જગ્યા પર મોકલવામાં આવે છે અને તે જગ્યાઓ પર જીવના જોખમે દેશની રક્ષા કરે છે.

ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ

The Legend of Bhagat Singh

રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ધ લિજેન્ટ ઓફ ભગત સિંહ' માં અજય દેવગણ ભગત સિંહનો રોલ પ્લે કરતા નજર આવી રહ્યા છે.  ફિલ્મ ભગત સિંહના જીવન પર આધારિત છે જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દીધો હતો.

ઉપકાર

Upkar

મનોજ કુમારે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કહેવા પર 'ઉપકાર' બનાવી હતી. આ દેશભકિતથી ઓતપ્રોત ફિલ્મને બનાવવાનો ઉદ્દેશ હતો 'જય જવાન, જય કિસાન' નો નારો બુલંદ કરવો.

લક્ષ્ય

Lakshya

'લક્ષ્ય' એવા લાપરવાહ યુવક કરન શેરગિલ (હૃતિક રોશન)ની સ્ટોરી છે, જેનું જીવન આર્મીમાં આવ્યા પછી બદલાઈ જાય છે. આ ફિલ્મે ઘણા યુવાઓને આર્મી સાથે જોડાવવાની પ્રેરણા આપી છે.

The post Independence Day Special : બોલિવુડની આ ફિલ્મો કરે છે દેશપ્રેમને ઉજાગર appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’માં આ રીતે વિદાય લેશે સૂરજ-સંધ્યા

$
0
0

tv serial diya aur baati hum going to end like this

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

પાંચ વર્ષથી ટેલીવિઝન પર ખુબ જ પ્રશંસા મેળવેલ સ્ટાર પ્લસની સીરીયલ 'દિયા ઔર બાતી હમ' ની વિદાઈ ખુબ જ દુખદ અંત સાથે થશે. પરંતુ તમે સીરીયલમાં આવતા ટ્વીસ્ટ એન્ડ ટર્નને જાણવા માટે ઘણા જ ઉત્સુક હશો. તો આવો અમે તે બધા જ સેક્રેટ પરથી પડદો ઉઠાવી દઈએ. તમને જણાવી દઈએ કે સીરીયલમાં તમારા ફેવરીટ સંધ્યા તેમજ સૂરજ જોવા નહી મળે. ખબર મળી છે કે, શોના અંતનાં એપિસોડમાં સંધ્યા અને સૂરજનું મૌત થઇ જશે.

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

સુત્રો મુજબ, નિર્માતાઓનું કહેવું છે કે, આ શોની મુખ્ય જોડી સંધ્યા રાઠી (દીપિકા સિંહ) અને સૂરજ રાઠી (અન્સ રશીદ) નું મૌત થઇ જશે. ખબર છે કે, દર્શકો પોતાના ફેવરીટ સંધ્યા અને સૂરજને અંતમાં મરતા નહી જોઈ શકે. પરંતુ સીરીયલનો અંત તે રીતે જ કરવામાં આવશે.

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

પાંચ વર્ષથી પ્રસારિત થઇ રહેલ આ સીરીયલમાં મુખ્ય જોડી સંધ્યા અને સૂરજ રાઠીના જીવનમાં ઘણા બધા ઉતાર-ચડાવ આવ્યા છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત આ શો નો છેલ્લો એપિસોડ સપ્ટેમ્બરમાં બતાવવામાં આવશે. આ સીરીયલમાં એક પ્રેમ કરનાર પતિની વાર્તાને બતાવવમાં આવી છે, જે પોતાની પત્નીના આઈપીએસ ઓફિસર બનવાના સપનાને પૂરૂ કરવામાં તેની મદદ કરે છે.

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

તેમજ, અનસ રશીદે કહ્યું કે, આ શો માં અમને ઘણું બધું સીખવા મળ્યું અને આ ઘણું પડકારજનક હતું. બીજી તરફ, આ શો ખતમ થવા પર તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે.

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

સિરીયલ ‘દિયા ઓર બાતી હમ’

tv serial diya aur baati hum going to end like this

The post ‘Diya Aur Baati Hum’ માં આ રીતે વિદાય લેશે સૂરજ-સંધ્યા appeared first on Vishva Gujarat.

બોલીવુડ અભિનેત્રીઓએ આવી રીતે ઉજવણી કરી ૭૦ મા સ્વતંત્રતા દિવસની

$
0
0

Bollywood Actress Celebrate 70th Independence Day

કરિશ્મા તન્ના

Bollywood Actress Celebrate 70th Independence Day 1

સની લીયોનીથી લઈને પૂનમ પાંડે સુધીની બોલીવુડ અભિનેત્રીઓએ 70th Independence Day ની ઉજવણી કરી છે. તેમજ કરિશ્મા તન્નાએ આ ફોટો પોસ્ટ કર્યો છે.

પુનમ પાંડે

Bollywood Actress Celebrate 70th Independence Day 2

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડેએ ૭૦ મા સ્વતંત્રતાના દિવસે આ ફોટો પોસ્ટ કર્યો છે.

મલાઈકા અરોરા ખાન

Bollywood Actress Celebrate 70th Independence Day 3

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ખાને ૭૦ મા સ્વતંત્રતાના દિવસે આ ફોટો પોસ્ટ કર્યો છે.

સની લિયોન

Bollywood Actress Celebrate 70th Independence Day 4

જયારે બોલીવુડ અભિનેત્રી સની લીયોનીએ ૭૦ મા સ્વતંત્રતાના દિવસે બે ફોટા પોસ્ટ કર્યા છે.

પ્રાંચી દેસાઈ

Bollywood Actress Celebrate 70th Independence Day 5

બોલીવુડ અભિનેત્રી પ્રાંચી દેસાઈએ ૭૦ મા સ્વતંત્રતાના દિવસે આ ક્યુટ ફોટો પોસ્ટ કર્યો છે.

સની લિયોન

Bollywood Actress Celebrate 70th Independence Day 6

બોલીવુડ અભિનેત્રી સની લિયોને ૭૦ મા સ્વતંત્રતાના દિવસે આ બીજો ફોટો પોસ્ટ કર્યો છે.

ટ્વિંકલ ખન્ના

Bollywood Actress Celebrate 70th Independence Day 7

બોલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ ૭૦ મા સ્વતંત્રતાના દિવસની ઉજવણી નાના બાળકોના સાથે કરી છે.

મલ્લિકા શેરાવત

Bollywood Actress Celebrate 70th Independence Day 8

બોલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે પણ ૭૦ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી છે.

અદિતિ રાવ હૈદરી

Bollywood Actress Celebrate 70th Independence Day 9

બોલીવુડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ ૭૦ મા સ્વતંત્રતાના દિવસે આ ફોટો પોસ્ટ કર્યો છે.

The post બોલીવુડ અભિનેત્રીઓએ આવી રીતે ઉજવણી કરી ૭૦ મા સ્વતંત્રતા દિવસની appeared first on Vishva Gujarat.


Lisa Haydon આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

$
0
0

Lisa Haydon Holiday Pics Shared on Instagram

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 1

ક્વીનમાં કંગનાની મિત્ર બનેલી Lisa Haydon એ વેકેશનની ફોટોસ પોસ્ટ કરી છે. ફોટોસ જોઇને લાગી રહ્યું છે કે, તેમની રજાઓ ઘણી શાનદાર પસાર થઈ રહી છે.

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 2

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી Lisa Haydon ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે. લીસા હેડને પોતાના એગ્જોટિક વેકેશનના કેટલાક ગ્લેમરસ ફોટો લીસા હેડને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં લીસા હેડન રેડ બિકીનીમાં જોવા મળી છે.

તેની સાથે જ એક ફોટામાં લીસા હેડન રેસ્ટોરન્ટમાં પોતાના બોયફ્રેન્ડ ડિનુંની સાથે જોવા મળી હતી. આ ફોટા જોઇને લાગી રહ્યું છે કે, તે બોયફેન્ડની ડિનુંની સાથે ઘણું એન્જોય કરી રહી છે. તમને જણાવી લીસા હેડને વર્ષ ૨૦૧૦ માં ફિલ્મ ‘આયશા’ થી બી-ટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. જુઓ આગળ વધુ ફોટોસ...

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 3

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 4

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 5

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 6

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 7

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 8

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 9

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 10

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 11

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 12

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 13

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 14

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 15

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 16

લીસા હેડન

Lisa Haydon Holiday Pics Shared on Instagram 17

The post Lisa Haydon આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય appeared first on Vishva Gujarat.

પહેલા એશ્વર્યા અને હવે Kriti Sanon પણ કરશે આંખો ડોનેટ

$
0
0

kriti sanon will donate her eyes

બોલીવુડની અભિનેત્રીઓ ન માત્ર એક્ટિંગ ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહી છે પરંતુ તેઓ સોસાયટી માટે સોશિયલ રીતે પણ હંમેશા આગળ રહી છે. તેને જોતા જ હાલમાં અભિનેત્રી Kriti Sanon એ પણ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનાં પગલે ચાલતા પોતાની આંખો ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. કૃતિનું કહેવું છે કે, આ સુંદર દુનિયાને નિહાળવી એક વરદાન છે. તે માટે તેઓએ મર્યા બાદ પોતાની આંખોને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.

એશ્વર્યા રાય પણ પોતાના મૃત્યુ બાદ તેની આંખો કોઈ જરૂરિયાતમંદને આપવાની જાહેરાત કરી ચુકી છે. એશ્વર્યા રાય બચ્ચન બાદ હવે કૃતિએ પણ એવી જ ઈચ્છા બતાવી છે. કૃતિ બીજા લોકોને પણ એવું કરવા માટે પ્રોત્સાહિત પણ કરતી રહે છે.

તેને ધ્યાનમાં રાખતા કૃતિએ કહ્યું કે, 'હું છેલ્લા કેટલાક વર્ષોથી આવું કરવાની ઈચ્છા રાખતી હતી. મણે લાગે છે કે, આ સુંદર દુનિયાને જોવી એક વરદાન છે. મને ખુશી થશે જો મારી આંખો મારા મૃત્યુ બાદ કોઈના જીવનમાં રોશની કરી શકે તો. મણે લાગે છે કે વધારેથી વધારે લોકોએ પોતાની આંખો ડોનેટ કરવી જોઈએ.'

The post પહેલા એશ્વર્યા અને હવે Kriti Sanon પણ કરશે આંખો ડોનેટ appeared first on Vishva Gujarat.

હવે ‘ગંગુ બાઈ’શોધશે ‘Bade Bhaiya Ki Dulhaniya’!

$
0
0

saloni

સલોની દૈની

Saloni Daini1

પોતાના હાસ્ય કિરદાર 'ગંગુ બાઈ' માટે ઓળખાતી સલોની દૈની ફિક્શન ટીવીની દુનિયામાં પોતાના કરિયરની શરૂઆત કરવા માટે ઉત્સાહિત છે. તે નવો શો 'બડે ભૈયા કી દુલ્હનિયા' માં જોવા મળશે. ૧૫ વર્ષીય સલોની મોનાનો રોલ ભજવી રહી છે, જે પરિવારની સૌથી યુવા સભ્ય છે.

સલોની દૈની

Saloni Daini2

સલોનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું નવા શો ને લઈને ઘણી ઉત્સાહિત છુ. આ એકદમ અલગ છે. જ્યારે સલોનીને તેના કેરેક્ટર વિષે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે,મોના મોટાભાગે ચૂપ રહે છે અને તેની પરિવારમાં માત્ર અભિષેક ભૈયા સિવાય કોઈ સાથે બનતી નથી.

સલોની દૈની

Saloni Daini3

સલોનીનો કિરદાર પોતાના ઓનસ્ક્રીન ભાઈ માટે ઘણો વધારે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેનું કહેવું છે કે, તે પોતાની માતાને ક્લોઝ છે. તેણે કહ્યું કે, મારી માતાએ મારી માટે ઘણું બધું કર્યું છે. તેમણે મારી કોમેડીમાં પણ મદદ કરી છે.

સલોની દૈની

Saloni Daini4

ફેમસ બાળ કલાકાર સલોની દૈની ઉર્ફે ગંગુબાઈએ માત્ર ત્રણ વર્ષની ઉંમરથી સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે તે મોટી થઈ ગઈ છે અને તે ભવિષ્યમાં ડિરેક્ટર બનવા માંગે છે.

સલોની દૈની

saloni daini6

સલોનીને ખાવાનો જબરજસ્ત શોખ છે. તેને સ્પાઈસી ફૂડ અને ચિકન ઘણું જ પસંદ છે. સલોનીને રસોઈ બનાવતા નથી આવડતું પરંતુ તેની માતા તેના માટે યમ્મી ફૂડ બનાવે છે. આગળ જુઓ વધુ ફોટા....

સલોની દૈની

saloni daini8

સલોની દૈની

Saloni Daini9

સલોની દૈની

Saloni Daini10

સલોની દૈની

saloni

સલોની દૈની

saloni daini7

The post હવે ‘ગંગુ બાઈ’ શોધશે ‘Bade Bhaiya Ki Dulhaniya’! appeared first on Vishva Gujarat.

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Eva Green Photoshoot for Glamour Italia 1

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 1

લોસ એન્જલસ : ફ્રાંસિસી અભિનેત્રી અને મોડલ એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. બધી ફોટોસમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. તેમણે અલગ અલગ એંગલમાં ફોટોશૂટ કરાવ્યું છે.

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 2

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં તે આ મુદ્દાના કારણે કવર ગર્લ પણ બની હતી. જુઓ આગળ વધુ ફોટોસ......

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 3

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 4

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 5

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 6

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 7

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 8

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 9

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 10

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 11

એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ

Eva Green Photoshoot for Glamour Italia 12

The post એવા ગ્રીને ‘Glamour Italia’ મેગેઝિનના માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Boldest બોલીવુડ મુવી પોસ્ટર

$
0
0

Unseen Boldest Bollywood Movie Poster

Hate Story 2

Hate Story 2

બોલીવુડમાં સામન્ય રીતે ફિલ્મો તેના પોસ્ટરના લીધે પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ફિલ્મના કલાકારોને એક્શન અને ભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મી પોસ્ટરમાં સામાન્ય રીતે ફિલ્મની વિષય વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મી પોસ્ટરોને બોલ્ડ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણાં સમયમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં હીરો હીરોઈનના ચિત્રો પણ વધારે જોવા મળ્યા છે. આવો જોઈએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોના Unseen Poster......

Bhindi Baazaar Inc

Bhindi Baazaar Inc.

Dirty Politics

Dirty Politics

Dunno Y Na Jaane Kyun...

Dunno Y Na Jaane Kyun...

Ek Chhotisi Love Story

Ek Chhotisi Love Story

Hello Kaun Hai

Hello Kaun Hai

Hunterrr

Hunterrr

Ishq Junoon

Ishq Junoon

Kyaa Kool Hain Hum 3

Kyaa Kool Hain Hum 3

Mastizaade

Mastizaade

Mastram

Mastram

Nasha

Nasha

PK

PK

Raaz 3

Raaz 3

Zindagi 50-50

Zindagi 50-50

The post Boldest બોલીવુડ મુવી પોસ્ટર appeared first on Vishva Gujarat.

લંચ ડેટ પર બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena Kapoor Khan

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

પ્રેગનન્ટ કરીના કપૂર તાજેતરમાં સૈફ અલી ખાનની સાથે બાંદ્રાની એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઈ હતી. બંને લંચડેટ પર પહોચ્યા હતા. આ દરમિયાન કરીનાએ પિંક ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો હતો. જ્યારે સૈફ બ્લુ કુર્તા અને વ્હાઈટ પાયજામામાં જોવા મળ્યો હતો.

કરીના કપૂર

kareena2

એક ઓનલાઈન ક્લોથિંગ બ્રાંડે કરીનાને પ્રેગ્નન્ટ વીમેનનું કલેક્શન એન્ડોર્સ કરવાની ઓફર આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ,પબ્લિકેશને તેના માટે કરીનાનો સંપર્ક કર્યો છે. કરીનાને તે પસંદ આવ્યું અને આ કારણે તે કામ કરવા માટે તૈયાર થઈ હતી. તેની ડેટ્સ ફાઈનલ કરવાની છે. અ પ્રથમ તક નથી, જ્યારે પ્રેગનન્સી દરમિયાન તે શૂટિંગ કરશે.

કરીના કપૂર

kareena3

તેની પહેલા જુલાઈમાં તે એક જાહેરાતનું શૂટિંગ કરતા નજર આવી હતી. તેના ફોટોઝ કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, જેમાંથી એકમાં તે બાથરોબમાં નજર આવી હતી અને બીજા ફોટામાં તે ગોર્જીયસ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસ અને જીન્સ-શર્ટમાં હતી.

કરીના કપૂર

kareena4

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે સૌથી વધારે ફોકસ તો તેમના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena5

આ વાતથી હવે કોઈપણ અજાણ નથી કે, બોલિવુડ દીવા કરીના કપૂર ખાન મમ્મી બનવાની છે. આજકાલ કરીના પોતાના કપડાનું ખાસ ધ્યાન રાખી રહી છે. કરીનાની એક ઝલક માટે બેતાબ રહેતા તેના ફેન્સની ચાહત પૂરી કરતા કરિશ્મા કપૂરે બેબોની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.

કરીના કપૂર

kareena6

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ હતી. આ ન્યૂઝ પછી કરીનાના બેબી બંપના ફોટા અવારનવાર મીડિયામાં ચર્ચામાં રહે છે.

કરીના કપૂર

kareena1

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા. કરીના ડેનિમ શર્ટ અને બ્લેક જેગીન્સમાં નજર આવી હતી જ્યારે સૈફ કુર્તામાં જોવા મળ્યો હતો. અન્ય એક્ટ્રેસની જેમ કરીનાએ પણ મેટરનીટી લીવ લીધી નથી.

કરીના કપૂર

kareena2

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે. આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરીના કપૂર

kareena3

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. આ વાતનો ખુલાસો કરીનાના પતિ સૈફે મીડિયાને જણાવી હતી. પરંતુ જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

કરીના કપૂર

kareena4

ભલે કરીના તેનો જવાબ આપવાથી બચતી નજર આવી રહી હોય પરંતુ હવે ખુદ તેના પતિ સૈફ અલી ખાને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. જી હાં, તાજેતરમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ.

કરીના કપૂર

kareena5

કરીના કપૂરની પ્રેગનન્સીને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સૈફ અને કરીના લંડનમાં વેકેશન માટે નહિ પરંતુ કરીનાની પ્રેગનન્સીના કારણે રિલેક્સ થવા માટે લંડન પહોચ્યા હતા. એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે.

કરીના કપૂર

kareena6

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર

kareena7

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

The post લંચ ડેટ પર બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena Kapoor Khan appeared first on Vishva Gujarat.

‘Tubelight’નું ફર્સ્ટ લૂક રિલીઝ, ફોજીના લૂકમાં નજર આવશે સલમાન?

$
0
0

salman

ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થઈ રહ્યું છે, જ્યાં કબીરે શેર કર્યું છે ફિલ્મનું ફર્સ્ટ લૂક. શેર કરવામાં આવેલ ફોટામાં સલમાન એક ફોજીના ગણવેશમાં નજર આવી રહ્યા છે. ખભા પર બંદૂક અને બેગ ભરાવી સલમાનનો રોલ ફિલ્મમાં માટે અત્યારથી એક્સાઈટેડ કરી રહ્યો છે.

શુ સલમાન વાસ્તવમાં ફોજીનો રોલ પ્લે કરશે કે માત્ર એક સીન માટે તેમણે આવા કપડા પહેર્યા છે? તેનો ઉત્તર મળવામાં થોડી વાર લાગશે. તેને સંયોગ કહો અથવા બીજું કંઈ પરંતુ કબીરે આ લૂક 'એક થા ટાઈગર' ની રિલીઝના ચાર વર્ષ પૂર્ણ થવા પર રિલીઝ કર્યું છે. 'એક થા ટાઈગર' 15 ઓગસ્ટ ૨૦૧૨ ના રોજ રિલીઝ થઈ હતી. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. તેને નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, ના દીપિકા, ના કેટરિના અને ના પરિણીતી, એક ચીની અભિનેત્રી 'ટ્યુબલાઈટ' માં સલમાનની અપોઝિટ નજર આવશે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રીને લેવામાં આવશે તેનો હવે ખુલાસો થઈ ગયો છે. આ હિસ્ટોરીકલ ડ્રામાનો ભાગ બનવા માટે આ ચીની અભિનેત્રી 'ટ્યુબલાઈટ' ના લોકેશન પર પહોચી ગઈ છે અને સલમાને તેની સાથે મુલાકાત પણ કરી. તે અત્યારે હિન્દી શીખી રહી છે. આ ચીની અભિનેત્રીનું નામ છે Zhu Zhu જે સલમાનની સાથે રોમાંસ કરતી નજર આવશે. આ અભિનેત્રી ત્રણ-ચાર દિવસ પહેલા જ ભારત આવી છે. Zhu Zhu એક ફેમસ અભિનેત્રી છે અને ઘણી ફિલ્મો અને ટીવી શો માં નજર આવી ચૂકી છે.

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'સુલતાન' તાજેતરમાં બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી એક રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

The post ‘Tubelight’ નું ફર્સ્ટ લૂક રિલીઝ, ફોજીના લૂકમાં નજર આવશે સલમાન? appeared first on Vishva Gujarat.


જાણો….સૈફ અલી ખાન આજે કેટલા વર્ષના થયા

$
0
0

Today Bollywood Actress Saif Ali Khan's Birthday

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 1

બોલીવુડના અભિનેતા સૈફ અલીખાનનો આજે ૪૫ મો જન્મદિવસ છે. આજે ‘છોટે નવાબ’ સૈફ અલીખાનનો જન્મ દિવસ છે. સૈફનો જન્મ ક્રિકેટર પિતા મન્સુર અલી ખાન પટૌડી અને અભિનેત્રી શર્મિલા ટાગોરનાં ઘરે ૧૬ ઓગસ્ટ ૧૯૭૦ નાં રોજ થયો હતો.તે પિતાનાં ચીલે ચાલીને ક્રિકેટર બનવાને બદલે માતા ચીંધ્યા માર્ગે ચાલીને અભિનેતા બન્યો છે.

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 2

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતનાં ૧૦ થી ૧૨ વર્ષ સૈફ માટે ખાસ કોઇ સફળ રહ્યાં ન હતાં. પરંતુ ‘હમતુમ’ અને ‘ઓમકારા’ બાદ તેની બોલિવૂડ કારકિર્દી જામી ગઇ હતી. પરંતુ સૈફ ફિલ્મી બાબતોને બદલે તેના અંગત જીવનને લઇને વધુ ચર્ચામાં રહે છે. તેમણે પ્રથમ લગ્ન ૧૨ વર્ષ મોટી અમ્રિતાસિંહ સાથે અને તેની સાથે છુટાછેડા લીધા બાદ ૧૨ વર્ષ નાની કરિના કપૂર સાથે લગ્ન કર્યાં છે. તેનું નામ પ્રેમ પ્રકરણોથી લઈને વિવાદોમાં અનેકવાર સંડોવાયું છે.

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 3

સૈફની ઈમેજ કાસાનોવાની છે. પહેલાથી લઈ બીજા લગ્ન સુધીમાં તેનું નામ અનેક હસીનાઓ સાથે જોડાઈ ચુક્યુ છે. ખાસ કરીને તેની મોટી ઉંમરની સ્ત્રીઓ વધુ પસંદ છે. પ્રથમ લગ્ન પહેલા સૈફનું નામ ઉંમરમાં ૧૬ વર્ષ મોટી અને રિયા-રાયમા સેનની માતા મુન મુન સેન સાથે જોડવામાં આવતું હતું. મુન મુન બાદ તે ‘આશિકી’ ગર્લ અનુ અગ્રવાલને ડેટ કરવા લાગ્યો હતો. ત્યાર બાદ સૈફના જીવનમાં વધુ એક મોટી વયની સ્ત્રી આવી અને તે બીજી કોઈ નહીં પણ પહેલી પત્ની અમૃતાસિંહ હતી. સૈફ અભિનેત્રી અમૃતા કરતા ૧૨ વર્ષ નાના હતા. આ સમયે તે ૨૧ નો અને અમૃતા ૩૩ ની હતી. જો કે આ લગ્ન જીવનનો એક દાયકામાં જ અંત આવી ગયો હતો. આ લગ્ન દ્વારા તેને ઈબ્રાહિમ અને સારા નામના સંતાનો થયાં.ત્યાર બાદ તેના જીવનમાં ઈટાલિયન મોડલ રોઝા આવી. વિદેશી ટૂર દરમિયાન રોઝા અને સૈફ વચ્ચેના સંબંધો શરૂ થયા હતાં. આ સંબંધો બાદ સૈફ અને અમૃતાએ છુટાછેડા લઈ લીધા હતાં.

જુઓ આગળ વધુ ફોટોસ...

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 4

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 5

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 6

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 7

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 8

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 9

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 10

સૈફ અલી ખાન

Today Bollywood Actress Saif Ali Khan's Birthday 11

The post જાણો….સૈફ અલી ખાન આજે કેટલા વર્ષના થયા appeared first on Vishva Gujarat.

આ બોલીવુડ અભિનેત્રીના સૌથી બોલ્ડ સીન થયા લીક

$
0
0

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 11

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 1

મુંબઈ : બોલિવૂડમાં આજકાલ ન્યુડ સીનના કારણે ચર્ચાઓ થઈ રહી છે. લીના યાદવ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મ ‘પાર્ચ્ડ’ આજકલ ચારેતરફ ચર્ચામાં છે, જે ગુજરાતના દુર-દરાજના ગામમાં રહેનારી ત્રણ એવી મહિલાઓ પર આધારિત છે. તે સદીઓ જૂની પરંપરા તોડીને પોતાને આઝાદ કરે છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફેસ્ટીવલ સર્કિટમાં એવોર્ડ્સ પણ જીતી રહી છે. પરંતુ ગઈકાલે આ ફિલ્મનો એક સીન સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ એક ન્યુડ સીન છે, જેમાં ફિલ્મની અભિનેત્રી Radhika Apte એક વાર ફરી વિવાદોમાં આવી ગઈ છે.

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 2

તો આવો જાણીએ ફિલ્મ નિર્દેશક અસીમ બજાજનું આ વિશે શું કહેવું છે, “આ ફિલ્મ હજુ યુએસ અને ફ્રાન્સમાં રિલીઝ થઈ છે, તો શક્યતા છે કે, ત્યાના કોઈએ આ સીનની આ કિલ્પ કટ કરીને ઈન્ટરનેટ પર લીક કરી દીધી છે. પરંતુ અમે લોકોએ વિચાર્યું હતું કે, ઇન્ડિયામાં રિલીઝ કરતા સમયે આ સીનમાં અભિનેત્રીના બોડી પાર્ટ્સને બ્લર કરી દેવામાં આવશે. જોવામાં આવે તો આ સીનમાં એવું કઈ પણ નથી કે જેનો વિવાદ બનાવામાં આવે, આપણા દેશમાં નિષિદ્ધ છે. ફિલ્મમાં રાધિકા એક એવી મહિલા છે, જેણે હંમેશા મારવામાં આવી છે અને તે પ્યારના માટે તરસતી રહી છે. એટલા માટે આ સીન કહાનીની માંગ હતી. જુઓ આગળ વધુ ફોટોસ...

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 3

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 4

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 5

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 6

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 7

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 8

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 9

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 10

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 11

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 12

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 13

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 14

રાધિકા આપ્ટે

Bollywood Actress Radhika Apte's nude scenes leaked 15

The post આ બોલીવુડ અભિનેત્રીના સૌથી બોલ્ડ સીન થયા લીક appeared first on Vishva Gujarat.

ખોફનાક ફિલ્મ ‘Raaz Reboot’નું ટ્રેલર રીલીઝ

$
0
0

Raaz Reboot

https://youtu.be/V496LGfxr38

ઇમરાન હાશ્મી ટૂંક સમયમાં વિક્રમ ભટ્ટ નિર્દેશિત ફિલ્મ 'રાઝ રીબૂટ' માં નજર આવશે. ફિલ્મ ૧૬ સપ્ટેમ્બરે રિલીઝ થશે પરંતુ તેની પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને જોઈ તમને ડર લાગશે. કમજોર દિલ વાળ આ ટ્રેલર જોવે નહિ. વિક્રમ ભટ્ટે ટ્વીટર પર આ ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરની સાથે વિક્રમ ભટ્ટે લખ્યું કે, ૧૪ વર્ષ પહેલા 'રાઝ' રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મનું ચોથું ઇન્સ્ટોલમેંટ 'રાઝ રીબૂટ' ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ફિલ્મમાં ઇમરાન હાશ્મીની સાથે ગૌરવ અરોડા અને કૃતિ ખરબંદા નજર આવશે. કૃતિ આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં ઇમરાન વેમ્પાયરના રોલમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મથી તેનું અને કૃતિનું ફર્સ્ટ લૂક સામે આવ્યું હતું, જે ઘણું ખતરનાક હતું. ભટ્ટ કેમ્પની હોરર ફિલ્મોએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. તેમાં 'રાઝ' ફ્રેન્ચાઈઝીની ફિલ્મો ઘણી હીટ રહી છે.

The post ખોફનાક ફિલ્મ ‘Raaz Reboot’ નું ટ્રેલર રીલીઝ appeared first on Vishva Gujarat.

Bipasha Basu ની બહેનના હોટ ફોટા થયા LEAK

$
0
0

bollywood

વિજયેતા બાસુ

vijayeta

બોલિવુડની હોટ અદાકારા બિપાશા બાસુની સુંદરતાના કરોડો દિવાના છે. બંગાલી બેબ વિપાશા હંમેશા ચર્ચાઓમાં રહે છે. ક્યારેક ફિલ્મોને લઈને તો ક્યારેક અભિનય અને પોતાના સોશિયલ વર્કના કારણે.

વિજયેતા બાસુ

vijayeta2

બિપાશા બાસુ બોલિવુડની હોટેસ્ટ બ્યુટીઝમાંથી એક છે પરંતુ જો તમે તેની બહેન વિજયેતા બાસુના આ ફોટા જોશો તો તમને ખબર પડશે કે બિપાશાને તેના ઘરમાંથી જ ટફ કોમ્પીટીશન મળી રહી છે.

વિજયેતા બાસુ

vijayeta3

બિપાશાની બહેન કોઈ સુપર મોડલ નથી પરંતુ કોઈ મોડલથી કમ પણ નથી. થોડા દિવસ પહેલા વિજયેતાના ગોવા હોલિડેના કેટલાક ફોટા ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયા હતા.

વિજયેતા બાસુ

vijayeta4

તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને બિપાશાનો ફોટો શેર કરતી રહે છે. વિજયેતા પોતાની મોટી બહેન બિપાશાને રોલ મોડલ માને છે અને તેના વખાણ કરતા થાકથી નથી.

વિજયેતા બાસુ

vijayeta5

આ વાત અલગ છે કે, વિજયેતા પોતાનું કરિયર ફિલ્મી જગતની સિલ્વર સ્ક્રીન પર નહિ પરંતુ મોડલિંગમાં બનાવવા માંગે છે.

વિજયેતા બાસુ

 

vijayeta6

તો બીજી તરફ, બડી 'દીદી' ને પોતાની છુટકી એટલે કે, બિપાશાને પોતાની નાની બહેનના ટેલેન્ટ પર પૂરો વિશ્વાસ છે. આગળ જુઓ વધુ ફોટા....

વિજયેતા બાસુ

vijayeta7

વિજયેતા બાસુ

vijayeta8

વિજયેતા બાસુ

vijayeta9

વિજયેતા બાસુ

vijayeta10

વિજયેતા બાસુ

vijayeta11

વિજયેતા બાસુ

vijayeta12

વિજયેતા બાસુ

vijayeta13

વિજયેતા બાસુ

vijayeta14

વિજયેતા બાસુ

vijayeta15

વિજયેતા બાસુ

vijayeta16

The post Bipasha Basu ની બહેનના હોટ ફોટા થયા LEAK appeared first on Vishva Gujarat.

Raksha Bandhan Special : આ છે Television નાં રીયલ લાઈફ ભાઈ-બહેન

$
0
0

tellywood

દિશા વાકાણી-મયુર વાકાણી

disha-and-mayur

ઇન્ડિયન Television ઇન્ડસ્ટ્રીમાં ઘણી રીયલ લાઈફ ભાઈ-બહેનની જોડીઓ પણ સક્રિય છે. ઘણી સીરીયલ્સમાં આપણે આવી જ કેટલીક જોડીઓને નાના પડદા પર જોતા જ હોઈએ છીએ. આ રક્ષાબંધન પર અમે તમારા માટે આવી જ કેટલીક જોડીઓને લઈને આવ્યા છીએ જે રીયલ લાઈફમાં પણ સગા ભાઈ-બહેન છીએ.

આ જોડીઓ નાના પડદે ઘણું મોટું નામ કરી ચુકી છે. Raksha Bandhan Special માં અમે તમને આવા જ સેલિબ્રિટીસ વિષે જણાવી રહ્યા છીએ. જેમ કે, ડેલનાઝ-બક્તીયાર, કૃષ્ણા-આરતી, રિદ્ધિ ડોગરા-અક્ષયડોગરા, મિહીકા-મિશ્કત વર્મા, પીયુષ સચદેવ-મેહેર વીજ, દિશા વાકાણી-મયુર વાકાણી, સાદિયા સિદ્દીકી-ફરહાન સિદ્દીકી, દ્રષ્ટિ ધામી-જૈશીલ ધામી, એકતા કપૂર-તુષાર કપૂર, ફરાહ ખાન-સાજીદ ખાન.

દ્રષ્ટિ ધામી-જૈશીલ ધામી

Drashti Dhami

કૃષ્ણા-આરતી

krushna-and-aarti

મિહીકા-મિશ્કત વર્મા

mihika-and-mishkat

રિદ્ધિ ડોગરા-અક્ષય ડોગરા

riddhi-and-akshy

પીયુષ સચદેવ-મેહર વીજ

Vaishali

ડેલનાઝ-બક્તીયાર

bakhtiyar-and-delnaz

સાદિયા સિદ્દીકી-ફરહાન સિદ્દીકી

sadia-and-darhan

એકતા કપૂર-તુષાર કપૂર

ekta-and-tushar

ફરાહ ખાન-સાજીદ ખાન

faraj-and-saajid

 

 

The post Raksha Bandhan Special : આ છે Television નાં રીયલ લાઈફ ભાઈ-બહેન appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images