Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

અભિનંદન! Baby boy ની મમ્મી બની Roshni Chopra

$
0
0

roshni123

રોશની ચોપડા

roshni

ફેમસ ટીવી એક્ટ્રેસ રોશની ચોપડા ફરીથી માતા બની ગઈ છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. ૧૪ ઓગસ્ટે તેણે પોતાના પુત્રનું નામ રિયાન રાખ્યું છે. રોશનીની બહેન રિયાએ આ ખબરને લઈને પુષ્ટિ કરતા કહ્યું કે, માં અને પુત્ર બંને સ્વસ્થ છે અને રોશની હોસ્પિટલથી ઘરે આવી ગઈ છે.

રોશની ચોપડા

roshni1

તમને જણાવી દઈએ કે, રોશનીના ફર્સ્ટ બેબીનું નામ જયવીર છે, જેનો જન્મ ૫ નવેમ્બર ૨૦૧૨ના રોજ થયો હતો.

રોશની ચોપડા

roshni2

રોશનીએ ૧૦ ડિસેમ્બર ૨૦૦૬ ના રોજ સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ આનંદ કુમાર સાથે મેરેજ કર્યા હતા. ૫ નવેમ્બર ૨૦૧૨ ના રોજ ફર્સ્ટ બેબીને જન્મ આપ્યો હતો, તેનું નામ જયવીર રાખવામાં આવ્યું છે.

રોશની ચોપડા

roshni3

રોશની સિરીયલ 'કસમ' થી ફેમસ થઈ છે. આ સિરીયલમાં તેણે પ્રાચી દેસાઈની નાની બહેનનો રોલ કર્યો હતો. રોશનીએ ત્યારબાદ 'ચક દે બચ્ચે', 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ', 'કોમેડી સર્કસ', 'કાવ્યાંજલિ' અને 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' જેવા શોમાં જોવા મળી છે.

રોશની ચોપડા

roshni4

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રોશનીનું બેબી શાવરનું ફંક્શન હતું, રોશનીના બેસ્ટ ફ્રેન્ડસ દ્ધારા ઓર્ગેનાઈઝ બેબી શાવરમાં રોશની બ્લુ એન્ડ વ્હાઈટ સુટમાં સુંદર લાગી રહી હતી.

રોશની ચોપડા

roshni5

તેની સાથે જ તેણે એથનિક જ્વેલરી પણ સુંદર લાગી રહી હતી. થોડા દિવસ પહેલા પણ રોશનીએ બેબી બંપના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આગળ જુઓ વધુ ફોટા.....

રોશની ચોપડા

roshni6

રોશની ચોપડા

roshni7

રોશની ચોપડા

roshni8

રોશની ચોપડા

roshni9

રોશની ચોપડા

roshni10

રોશની ચોપડા

roshni11

રોશની ચોપડા

roshni12

રોશની ચોપડા

roshni13

રોશની ચોપડા

roshni14

રોશની ચોપડા

roshni15

The post અભિનંદન! Baby boy ની મમ્મી બની Roshni Chopra appeared first on Vishva Gujarat.


Salman Khan એ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો રક્ષાબંધનનો તહેવાર

$
0
0

VG-3

સલમાન ખાન

salman

સલમાન ખાનની મુંહબોલી બહેન શ્વેતા રોહિરા રક્ષાબંધનના તહેવાર પર ખૂબ ખુશ નજર આવી હતી. શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર સલમાનની સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેના ચેહરા પર સ્માઈલ દેખાઈ રહી છે. ફોટામાં સલમાન ખાનના હાથોમાં ઘણીબધી રાખડી નજર આવી રહી છે. બધા જાણે છે કે, સલમાન પોતાની બહેનોને કેટલો પ્રેમ કરે છે. પછી ભલે અલવીરા હોય, અર્પિતા હોય અથવા શ્વેતા. સલમાન ખાન અને સોહેલ ખાને તેમની બહેનો સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરી હતી. આગળ જુઓ વધુ ફોટા....

સલમાન ખાન

Salman1

સલમાન ખાન

salman3

સલમાન ખાન

salman4

સલમાન ખાન

salman5

સલમાન ખાન

salman6

સલમાન ખાન

salman7

સલમાન ખાન

salman8

સલમાન ખાન

Salman Khan

સલમાન ખાન

Salman Khan1

સલમાન ખાન

Salman Khan3

સલમાન ખાન

Salman Khan4

સલમાન ખાન

Salman Khan5

સલમાન ખાન

salman khan6

સલમાન ખાન

salman khan7

સલમાન ખાન

salman khan8

સલમાન ખાન

salman khan10

સલમાન ખાન

salman khan11

સલમાન ખાન

salman khan12

સલમાન ખાન

salman khan13

સલમાન ખાન

salman khan14

સલમાન ખાન

salman khan15

The post Salman Khan એ અલગ અંદાજમાં સેલિબ્રેટ કર્યો રક્ષાબંધનનો તહેવાર appeared first on Vishva Gujarat.

૪૮ વર્ષની થઈ બોલ્ડ અભિનેત્રી Nandana Sen

$
0
0

Today Happy Birthday Nandana Sen 11

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen  1
મુંબઇ : Nandana Sen ની પ્રારંભિક અભ્યાસ કોલકાતામાં કર્યો હતો. હાર્વર્ડ યુનિવર્સિટી તેમણે સાહિત્ય અભ્યાસ કર્યો હતો. તેમણે ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ યુએસસીની ફિલ્મ શાળામાં અભ્યાસ કર્યો હતો. જયારે એક્ટિંગનો અભ્યાસ સ્ટાર્સબોર્ગ થીયેટર ઇન્સ્ટિટ્યૂટ ન્યુયોર્કમાં કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે અભિનેત્રીએ દુનિયામાં પગલું ભર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen  2
તમને જણાવી દઈએ કે, તેમણે બોલીવુડ, હોલીવુડની સાથે જ ઇટાલિયન ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ૧૯૯૭ માં ‘ધ ડોલ’ ફિલ્મથી ફિલ્મોની સફર શરૂ કરી હતી. તેમણે ‘માય વાઈફ મર્ડર’, ‘બ્લેક’, ‘ટેગો ચાર્લી’, ‘પ્રિન્સ’, ‘ઝૂઠ હી સહી’, ‘રંગ રસિયા’ સહિત કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen  3

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen  4

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen  5

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen  6

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 7

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 8

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 9

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 10

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 11

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 12

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 13

બોલીવુડ અભિનેત્રી નંદના સેન

Today Happy Birthday Nandana Sen 14

The post ૪૮ વર્ષની થઈ બોલ્ડ અભિનેત્રી Nandana Sen appeared first on Vishva Gujarat.

Movie Review: કોમેડીથી ભરપૂર છે ફિલ્મ ‘Happy Bhag Jayegi’

$
0
0

happy

આનંદ એલ રાય અને કૃષિકા લુલ્લાએ સાથે મળીને 'રાંજણા', 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' જેવી ફિલ્મો બનાવી છે અને આ વખતે બંને રોમેન્ટિક કોમેડી ડ્રામા 'હેપ્પી ભાગ જાએગી' ને પ્રોડ્યુસ કરી છે. તો આવો જાણીએ ફિલ્મનો રિવ્યુ.

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી હેપ્પી (ડાયના પેન્ટી) ની છે, જે પોતાના મેરેજના દિવસે ફરાર થઈ જતી હોય છે. પરંતુ ભૂલથી તે ભારતથી પાકિસ્તાન બિલાલ (અભય દેઓલ) અને જોયા (મોમલ શેખ) ના ઘરે પહોચી જાય છે. ત્યારબાદ ઘણા પ્રકારના ડ્રામા જોવા મળે છે. બીજી તરફ, ભારતથી દમન સિંહ (જિમી શેરગિલ) અને હેપ્પીનો બોયફ્રેન્ડ (અલી ફઝલ) પણ હેપ્પીની શોધ માટે પાકિસ્તાન રવાના થઈ જાય છે. ઘણા રોમાંચક ટ્વીસ્ટ સાથે ફિલ્મની સ્ટોરી આગળ વધે છે, જેને જોવામાં જ વધારે મજા આવે.
ડિરેકશન :
ફિલ્મનું ડીરેક્શન ઠીક છે. મુદસ્સર અઝીઝે ખૂબ સારી રીતે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની નાની-નાની વસ્તુઓને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. કોમેડી પંચની સાથે-સાથે સ્ટોરીમાં રોમાંસ પણ જોવા મળશે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ કમાલની છે. જો કે, કેટલીક વાતો સમજમાં આવતી નથી. જેવી કે, ફિલ્મના દરેક કિરદાર ભારત અને પાકિસ્તાનમાં એવી રીતે અવર-જવર કરી રહ્યા છે જાણે કે, તેઓ એક જ દેશના બે અલગ-અલગ શહેરોમાં અવર-જવર કરી રહ્યા હોય. કોઈને વિઝાની જરૂર જ નથી પડતી. હિન્દુસ્તાની પાકિસ્તાનમાં બિન્દાસ ફરતા હોય છે પરંતુ કોઈ તેમને પકડતું જ નથી. હવે તો ડિરેક્ટર સાહેબ જ જણાવી શકે કે, તે ભારત અને પાકિસ્તાનના કયા યુગને બતાવી રહ્યા છે.

સ્ટારકાસ્ટનું પરફોર્મન્સ :
ફિલ્મમાં દરેક એક્ટર પોત-પોતાના રોલને ખૂબ સારી રીતે નિભાવે છે. જિમી શેરગિલ, અભય દેઓલ અને અલી ફઝલ પોતાના રોલમાં જામે છે અને તેમણે ખૂબ સારી એક્ટિંગ કરી છે. બીજી તરફ ડાયના પેન્ટી અને મોમલ શેખનું કામ પણ વખાણવા લાયક છે. પિયુષ મિશ્રા અને અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે.

મ્યુઝિક :
સોહેલ સેને અલ્તમશ ફરીદી, મિકા સિંહ, નીતિ મોહન જેવા સિંગર્સની સાથે સારો મ્યુઝિક આલ્બમ બનાવ્યો છે. જો કે, સ્ટોરીની દ્રષ્ટિએ ફિલ્મમાં સોંગ વધારે છે, જે ક્યાંક ફિલ્મની સ્ટોરીની ગતિ ધીમી કરે છે.

ફિલ્મ જોવી કે નહિ ?
ફિલ્મમાં કોમેડી છે, રોમાંસ છે અને મસાલા પણ છે, જેના કારણે આ ફિલ્મ વધારે એન્ટરટેન્ટ કરે છે. જો તમે કોમેડી ફિલ્મના શોખીન છો તો આ ફિલ્મ તમને ગમશે.

The post Movie Review: કોમેડીથી ભરપૂર છે ફિલ્મ ‘Happy Bhag Jayegi’ appeared first on Vishva Gujarat.

Sonakshi Sinha એ કપિલ શર્માને બાંધી રાખડી!

$
0
0

sonakshi

ધ કપિલ શર્મા શો

sonakshi1

સોનાક્ષી સિન્હા તાજેતરમાં પોતાની ફિલ્મ 'અકીરા' ને પ્રમોટ કરવા 'ધ કપિલ શર્મા શો' ના સેટ પર પહોચી છે. તે દરમિયાન સોનાક્ષી અને કપિલનું સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું.

ધ કપિલ શર્મા શો

sonakshi2

સોનાક્ષીએ કપિલને રાખડી બાંધી રક્ષાબંધન સેલિબ્રેટ કરી. જો કે, સોનાક્ષીના હાથમાં કપિલે રાખડી જોઈ તો તે બચવા માટે આમ-તેમ ભાગવા લાગ્યો. બંનેની આ કેમેસ્ટ્રી જોઈ ઓડિયન્સ પણ ખૂબ હસી.

ધ કપિલ શર્મા શો

sonakshi3

એક સીન દરમિયાન સોનાક્ષી સેટના સોફા પર આરામ કરતા જોવા મળી હતી. આ સિવાય, તે સુમોના ચક્રવર્તી અને અન્ય સ્ટાર્સની સાથે પણ મસ્તી કરતા નજર આવી હતી.

ધ કપિલ શર્મા શો

sonakshi4

સોનાક્ષી ફેન્સની સાથે ડાંસ કરતા પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, 'અકીરા' ૨ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

ધ કપિલ શર્મા શો

sonakshi5

ફિલ્મમાં સોનાક્ષી સિવાય અનુરાગ કશ્યપ, કોંકણા સેન શર્મા અને અમિત સાધ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આગળ જુઓ વધુ ફોટા.....

ધ કપિલ શર્મા શો

sonakshi6

ધ કપિલ શર્મા શો

sonakshi7

ધ કપિલ શર્મા શો

sonakshi8

ધ કપિલ શર્મા શો

sonakshi9

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha1

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha2

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha3

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha4

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha5

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha6

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha7

ધ કપિલ શર્મા શો

Sonakshi Sinha8

The post Sonakshi Sinha એ કપિલ શર્માને બાંધી રાખડી! appeared first on Vishva Gujarat.

Just Married : એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

$
0
0

megha

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta1

એક્ટ્રેસ અને મોડલ મેઘના ગુપ્તાએ સિરીયલ 'એક થા રાજા એક થી રાની' માં રાણા ઇન્દ્રવર્ધન સિંહ દેવ (રાણાજી) નો રોલ પ્લે કરનાર સિધ્ધાંત કર્ણિક સાથે બીજા મેરેજ કરી લીધા છે. મે મહિનામાં તેમની સગાઈ થઈ હતી.

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta2

ઉલ્લેખનીય છે કે, પહેલા આ મેરેજ સપ્ટેમ્બરમાં થવાના હતા પરંતુ કેટલાક કારણોસર આ કપલે ૧૬ ઓગસ્ટે રજીસ્ટર્ડ મેરેજ કરવાનો નિર્ણય કર્યો હતો.

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta3

એક મહિના પહેલા જ મેઘનાના પિતાનું મૃત્યુ થયું છે. આ કારણે તેણે પોતાના મેરેજનું કોઈ સેલિબ્રેશન કર્યું હતું નહિ. આ વિશે સિદ્ધાંતે જણાવ્યું કે, 'જી હાં, અમે રજીસ્ટર્ડ મેરેજ પસંદ કર્યા છે. કારણકે અમે મેઘનાના પિતાના ડેથના કારણે ધૂમધામથી મેરેજ કરવા માંગતા હતા નહિ. સેલિબ્રેશન તો પછી ક્યારેક થશે.

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta4

મેઘનાના પહેલા મેરેજ આદિત્ય શ્રોફ સાથે થયા હતા. ૨૦૧૪ માં આદિત્ય અને મેધનાના તલાક થઈ ગયા હતા. પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો કેટલાક સમયથી ટીવીથી દૂર ચાલી રહેલ મેઘનાએ 'કુમકુમ', 'કુસુમ', 'સીઆઈડી', 'કાવ્યાંજલિ', 'મેં તેરી પરછાઈ હું', 'યહા મેં ઘર-ઘર ખેલી' અને 'ડ્રીમ ગર્લ' જેવા શોઝમાં કામ કર્યું છે.

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta5

સિદ્ધાંત અંતિમ વખતે 'એક થા રાજા એક થી રાની' માં જોવા મળ્યો હતો. તે તેની પહેલા 'રીમિક્સ', 'માહી વે', 'રિશ્તા ડોટ કોમ', 'પ્યાર કી યહ એક કહાની', 'યે હે આશિકી' અને 'ગુસ્તાખ દિલ' જેવી સીરીયલ્સમાં પણ કામ કરી ચૂક્યો છે. આગળ જુઓ વધુ ફોટા......

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta6

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta7

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta8

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta9

એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ

Megha Gupta10

The post Just Married : એક્ટ્રેસ મેઘના ગુપ્તાએ TV ના રાણાજી સાથે કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.

Salman Khan નહિ, ‘ધૂમ ૪’માં આ એક્ટર બનશે વિલન!

$
0
0

Dhoom

આદિત્ય ચોપડા 'ધૂમ' સીરીઝની આગામી ફિલ્મ 'ધૂમ રિલોડેડ' લાવવાની પૂર્ણ તૈયારીમાં છે. 'ધૂમ ૩' માં આમિર ખાનને વિલનના રોલમાં બતાવ્યા પછી કે, 'ધૂમ ૪' માં શાહરૂખ ખાન નેગેટીવ રોલમાં દેખાઈ શકે છે. પહેલા ખબર આવી રહી હતી કે, સલમાન ખાનને આ રોલ માટે ફાઈનલ કરવામાં આવ્યા છે પરંતુ સલમાને આ ખબરને ફગાવી દીધી હતી.

એક સૂત્રે જણાવ્યું કે, આદિત્ય ચોપડાએ શાહરૂખ ખાનને આ રોલ માટે વાત કરી છે. ડેટ્સ અને ફીસની વાત હજુ ચાલી રહી છે. તેની પહેલા સલમાનનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ સલમાન અત્યારે કોઈ નેગેટીવ રોલ કરવામાં માંગતો નથી.

ખબર તો ત્યાં સુધી છે કે, ફિલ્મમાં રણવીર સિંહ, અભિષેક બચ્ચનને રિપ્લેસ કરી શકે છે. આદિત્ય ફિલ્મ માટે ફ્રેશ સ્ટાર કાસ્ટ ઈચ્છે છે અને કદાચ આ કારણથી રણવીર સિંહના નામ પર પણ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, 'ધૂમ ૪' નું શૂટિંગ ૨૦૧૭ માં શરુ હશે અને વિદેશોમાં તેના શૂટિંગની સંભાવના છે.

The post Salman Khan નહિ, ‘ધૂમ ૪’ માં આ એક્ટર બનશે વિલન! appeared first on Vishva Gujarat.

એવું તો શું થયું કે, Manish Paul એ જેકલીનને કહ્યું, ‘ગુંડી ઔરત’?

$
0
0

manish1

મનીષ પોલે જેકલીનને કહ્યું, 'ગુંડી ઔરત'

manish2

ટીવી હોસ્ટ મનીષ પોલ અમુક કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં મનીષ પોલે બોલિવુડની એક ફેમસ અભિનેત્રીને 'ગુંડી ઔરત' કહી દીધી છે.

મનીષ પોલે જેકલીનને કહ્યું, 'ગુંડી ઔરત'

manish3

જી હાં, મનીષ પોલે એક વિડીયોમાં બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાડીઝની મજાક ઉડાવતા કહ્યું કે, જેકલીન કેમેરાની સામે આવે છે તો ચુપચાપ રહે છે પરંતુ જેવો કેમેરો ઓફ થાય છે..... તે એક 'ગુંડી ઔરત' થઈ જાય છે.

મનીષ પોલે જેકલીનને કહ્યું, 'ગુંડી ઔરત'

manish4

તમને જણાવી દઈએ કે, સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ વિડીયોમાં જેકલીનને મનીષની ઉપર પેપર ફેંકતા દેખાઈ રહી છે.

મનીષ પોલે જેકલીનને કહ્યું, 'ગુંડી ઔરત'

 

manish6

The post એવું તો શું થયું કે, Manish Paul એ જેકલીનને કહ્યું, ‘ગુંડી ઔરત’? appeared first on Vishva Gujarat.


આ છે બોલીવુડનાં હોટ Future Star Kids

$
0
0

bollywood

પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમ

Aalia Ebrahim

પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમ આવનારી જનરેશનની હીટ સ્ટાર થવા માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહી છે. તાજેતરમાં જ આલિયા ઈબ્રાહીમે પોતાના હોટ ફોટા સોશિયલ સાઈટ્સ પર મૂકીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જો કે, અત્યારે તે બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે ખુબ જ નાની છે. પરંતુ કદાચ તે ભવિષ્યમાં બીજા સ્ટાર્સને કટ્ટર હરીફાઈ આપશે.

શ્રીદેવીની પુત્રીઓ જાહન્વી અને ખુશી

Sridevi's daughter

શ્રીદેવીની પુત્રી જાહન્વી અને ખુશી કપૂર બોલીવુડમાં ખુબ જ ફેમસ છે. તેમની માતા શ્રીદેવી પણ પુત્રીઓના બોલીવુડ ડેબ્યુને લઈને ઘણી જ એક્સાઈટેડ છે. શ્રીદેવીની પુત્રી જાહન્વી પોતાના હોલીડેનાં ફોટા અપલોડ કરીને ઘણી ફેમસ થઇ ચુકી છે. શ્રીદેવીની નાની પુત્રી ખુશી પણ એટલી જ સુંદર અને ગ્લેમરસ છે.

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી

Navya Naveli Nanda

અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાની પુત્રી નાવ્યા નવેલી નીસંદેહ આવનારા વર્ષોમાં બોલીવુડમાં પોતાનું નામ બનાવી શકે છે. મલ્ટી ટેલેન્ટેડ નાવ્યાનાં કેટલાક અનસીન ફોટા અને સેલ્ફી સોશિયલ સાઈટ્સ પર વાઈરલ થઇ ચુક્યા છે.

સંજય દત્તની પુત્રી ત્રિશાલા

Trishala Dutt

સંજય દત્તની પુત્રી ત્રિશાલાનાં ઘણા ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ચુક્યા છે. સ્ટાર કીડ ત્રિશાલા શો કોફી વિથ કરણમાં આવી ચુકી છે. ત્રિશાલા ઓનલાઈન પોતાના લાઈફસ્ટાઈલ અને બ્યુટી બ્લોગ શેર કરતી રહે છે.

જેકી શ્રોફની પુત્રી ક્રિષ્ના

Krishna Shroff

જેકી શ્રોફનો પુત્ર ટાઈગર શ્રોફ આ જ વર્ષે પોતાનું બોલીવુડ ડેબ્યુ કરી ચુક્યો છે. હવે જેકીની પુત્રી ક્રિશ્ના પણ બોલીવુડમાં આવે તો નવાઈ નહિ. ગયા વર્ષે જ ક્રિશ્ના સમાચારોની હેડલાઈન હતી જ્યારે તેણે તેના બોયફ્રેન્ડ સાથે ગોવાનાં ફોટા સોશિયલ મીડિયા પર મુક્યા હતા.

આમીર ખાનની પુત્રી ઈરા ખાન

Ira Khan

આમીર ખાનની પુત્રી ઈરા ખાન પોતાના પિતા સાથે ફૂટબોલ મેચ દરમિયાન દેખાઈ ચુકી છે. આ ઉપરાંત ઈરા હંમેશા ફિલ્મ સ્ક્રીનીંગમાં પણ દેખાતી જ હોય છે. તે ભવિષ્યની સ્ટાર છે.

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન

Sara Ali Khan

આમ તો સૈફ અલી ખાન પોતે પણ આ વાતને જણાવી ચુક્યા છે કે તેમના પુત્ર અને પુત્રી જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરશે. સૈફે જણાવ્યું હતું કે, 'હા સારા ફિલ્મ્સ જોઈન કરવા માંગે છે. પણ તે અત્યારે કોલમ્બિયામાં છે અને સારૂ ભણી રહી છે એટલે અત્યારે તેનું ધ્યાન અભ્યાસમાં જ રહે તે સારું છે.'

શાહરુખ ખાનની પુત્રી સુહાના

Suhana Khan

શાહરુખ ખાનની પુત્રી સુહાના અત્યારે જ પોતાના ફોટા અને સેલ્ફી શેર કરીને બોલીવુડમાં પોતાનો પગ પેસારો કરી ચુકી છે. તે પણ તેના પિતા શાહરુખ સાથે ઘણી બધી ઈવેન્ટ્સમાં દેખાઈ ચુકી છે.

 

 

The post આ છે બોલીવુડનાં હોટ Future Star Kids appeared first on Vishva Gujarat.

જુઓ….સની લિયોનના Unseen Photos

$
0
0

Unseen Photos of Sunny Leone 1

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 1
પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી સની લિયોન અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો...

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 2

સની લિયોનનું અસલી નામ કરણજીત કોર વોહરાહે છે. પોર્ન ફિલ્મમાં ઓફર પછી તેણે પોતાનું નામ બદલ્યું છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 3

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું. જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 4

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,00,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 5

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 6

ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ-૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી. તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 7

શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 8

સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 9

સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 10

સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 11

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 12

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 13

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 14

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 15

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 16

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 17

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 18

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 19

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 20

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 21

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 22

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 23

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 24

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 25

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 26

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 27

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 28

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 29

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 30

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 31

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 32

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 33

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 34

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 35

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 36

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 37

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 38

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 39

The post જુઓ….સની લિયોનના Unseen Photos appeared first on Vishva Gujarat.

“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

$
0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

$
0
0

American Model Kendall Jenner Enjoying Holiday

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 1

મુંબઈ : સુપર મોડલ કેન્ડેલ જેનરે છેલ્લા દિવસોમાં મિત્રોની સાથે તુર્ક અને કેકોસ આઈલેન્ડમાં હોલિડે એન્જોય કર્યો હતો. હોલિડેના દરમિયાન કેન્ડેલે ઘોડે સવારી અને સમુદ્રમાં ડાઇવિંગની મજા પણ લીધી હતી. ઘોડે સવારી કરતા કેન્ડેલ જેનર ખુબ જ હોટ દેખાઈ રહી હતી. તેમણે બ્લેક ટોપ અને શોર્ટ્સ પહેરીને આવી હતી. હોલિડે એન્જોય કરતા તેમની હોટ ફોટોસ સોશિયલ સાઈટ પર પુષ્કળ વાઈરલ થઈ રહી છે.

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 2

તમને જણાવી દઈએ કે, કેન્ડેલ જેનરની સાથે સિસ્ટર કાઈલી અને બોયફ્રેન્ડ રૈપર ટિયાગા પણ એન્જોય કરતા જોવા મળી હતી. બ્લેક બિકીનીમાં કાઈલીએ ટિયાગાની સાથે બીચ પર ઘણી મસ્તી કરી હતી. કેન્ડેલે એડવેન્ચર સ્પોર્ટ્સનો પણ એન્જોય કર્યો હતો. આ દરમિયાન તે સ્કિન કલરની બિકીનીમાં સુંદર દેખાઈ રહી હતી.

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 3

હમણાં જ કેન્ડેલ જેનરે ‘Vogue’ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. તેમની હોટ ફોટોસ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 4

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 5

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 6

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 7

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 8

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 9

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 10

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 11

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 12

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 13

Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય

American Model Kendall Jenner Enjoying Holiday 14

The post Kendall Jenner આવી રીતે કરી રહી છે હોલીડે એન્જોય appeared first on Vishva Gujarat.

P.V. Sindhu ને સિલ્વર મળવા પર સલમાન સહિત બોલિવુડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છા

$
0
0

sindhu9

પી વી સિંધુ

Rio Olympics

રિયો ઓલમ્પિકમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. ભલે સિંધુ સ્પેનિશ ખેલાડી કારોલીનાથી હારી ગઈ હોય તેમ છતાં સિલ્વર મેડલ મેળવનાર સિંધુ પ્રથમ ભારતીય મહિલા બેડમીંટન ખેલાડી બની ગઈ છે. સિંધુએ સિલ્વર મેડલ જીતવા પર બોલિવુડ જગતે પણ તેમને શુભેચ્છા પાઠવી છે.

પી વી સિંધુ

sindhu1

મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યું કે, તમે દિલથી આ ગેમ રમી. ભારતને તમારા પર ગર્વ છે. આભાર કે તમે આ ગૌરવપૂર્ણ ક્ષણ આપી.

પી વી સિંધુ

sindhu3 મેગાસ્ટાર રજનીકાંતે ટ્વીટ કરી કહ્યું કે, હેટ્સ ઓફ પીવી સિંધુ. હું તમારો બહુ મોટો ફેન થઈ ગયો છુ. અભિનંદન તમને.....!

પી વી સિંધુ

sindhu4

બીજી તરફ સુપરસ્ટાર સલમાન ખાને ટ્વીટ કરી લખ્યું કે, માં ની સાથે ફાઈનલ જોઈ અને માં ને જણાવ્યું કે, સિંધુ સાથે મારા ફોટા છે. ગર્વ છે તમારા પર.

પી વી સિંધુ

sindhu5
અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરી લખ્યું કે, અભિનંદન સિંધુ! તમે અમારી ચેમ્પિયન છો. તમે તમારું જેટલું બેસ્ટ આપી શકતા હતા તમે આપ્યું.તમે સ્ટાર છો.

અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરી લખ્યું કે, અભિનંદન સિંધુ! તમે અમારી ચેમ્પિયન છો. તમે તમારું જેટલું બેસ્ટ આપી શકતા હતા તમે આપ્યું.તમે સ્ટાર છો.

પી વી સિંધુ

sindhu8 અભિનેત્રી સની લિયોને ટ્વીટ કરી કહ્યું કે, બહુ સારી રમત રમી તમે સિંધુ! અમને તમારા પર વધારે ગર્વ છે.

પી વી સિંધુ

sindhu9

બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલને શુભેચ્છા પાઠવતા ટ્વીટ કરી કહ્યું કે, ગજબની યુવતી છે, શું ગેમ રમી. આભાર તમારો.

પી વી સિંધુ

sindhu10

દિગ્ગજ ફિલ્મકાર મહેશ ભટ્ટે ટ્વીટ કરી કહ્યું કે, સિંધુએ ઈતિહાસ રચ્યો. મહિલા શક્તિ દુનિયા પર કરે છે રાજ, શાબાસ!

પી વી સિંધુ

sindhu11 જાદુઈ સંગીતકાર એ.આર.રહેમાને ટ્વીટ કરી કહ્યું કે, 'અભિનંદન સિંધુ, વેરી વેલ ડન'.

The post P.V. Sindhu ને સિલ્વર મળવા પર સલમાન સહિત બોલિવુડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છા appeared first on Vishva Gujarat.

કોલ્ડવોર સમાપ્ત : સલમાન માટે ‘Tubelight’માં સોલો ગાશે અરજીત સિંહ!

$
0
0

Arijit Singh Will Sing To Salman Khan

લાંબા સમયથી સલમાન ખાન અને અરજીત સિંહની વચ્ચે ચાલી રહેલ કોલ્ડવોર ખતમ થઈ ગયો છે. અરજીતે કન્ફર્મ કર્યું છે કે, તે કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં સલમાન ખાન માટે એક સોલો ગાઈ રહ્યા છે. અરજીતે કહ્યું કે, મેં ખબર સાંભળી છે કે, હું સલમાન ખાન માટે જીવનમાં ક્યારેય ફરીથી ગાઈશ નહિ. પરંતુ આ સત્ય નથી. હું એટલો ઘમંડી થઈ શકું નહિ અને આ પ્રકારની બયાનબાજી કરી શકું નહિ. હું હંમેશાથી સલમાનનો ફેન રહ્યો છુ

આ વિવાદ તે સમયે ગંભીર થઈ ગયો જ્યારે અરજીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્ધારા સલમાન ખાન પાસે માફી માંગી હતી અને એક એવોર્ડ ફંક્શન દરમિયાન પોતાની ભૂલની કબૂલાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બધું અરજીતે એટલા માટે કર્યું જેથી સલમાન ' સુલતાન' ના સોંગમાંથી નીકાળે નહિ. પરંતુ કથિત રીતે સોંગ 'જગ ઘુમિયા' માં અરજીતને રાહત ફતેહ અલી ખાનને રિપ્લેસ કરી દીધા હતા. જો કે, અરજીતે કહ્યું છે કે, આ બધી હવે જૂની વાતો છે. લેટેસ્ટ ન્યૂઝ એ છે કે, હું એકવાર ફરીથી સલમાન માટે સોંગ ગાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થઈ રહ્યું છે, જ્યાં કબીરે શેર કર્યું છે ફિલ્મનું ફર્સ્ટ લૂક. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. તેને નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

The post કોલ્ડવોર સમાપ્ત : સલમાન માટે ‘Tubelight’ માં સોલો ગાશે અરજીત સિંહ! appeared first on Vishva Gujarat.

Kareena Kapoor Khan એકવાર ફરીથી બેબી બંપ સાથે થઈ સ્પોટ

$
0
0

main

કરીના કપૂર

kareena1

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે. શુક્રવારે તે નેહા ધૂપિયાને મળી, જેની સાથે તેણે ખૂબ મસ્તી કરી હતી. નેહાએ ટ્વીટર પર બેબોની સાથે એક વીડીયો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે,  "#bodice loving n mad conversations with this amazing woman. This was too much fun #Bebo, we missed u @karanjohar"  આ વિડીયોમાં તે નેહા જમ્પ કરતી તો ક્યારેક કરીના તેમના પર હસતી દેખાઈ રહી છે.

કરીના કપૂર

kareena2 એક અન્ય વિડીયોમાં બંને પોતાનો ડિઝાઈનર ડ્રેસ ફ્લોન્ટ કરી રહી છે.

#❤️ A video posted by poonam (@poonamdamania) on

કરીના કપૂર

kareena1

પ્રેગનન્ટ કરીના કપૂર તાજેતરમાં સૈફ અલી ખાનની સાથે બાંદ્રાની એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થઈ હતી. બંને લંચડેટ પર પહોચ્યા હતા. આ દરમિયાન કરીનાએ પિંક ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો હતો. જ્યારે સૈફ બ્લુ કુર્તા અને વ્હાઈટ પાયજામામાં જોવા મળ્યો હતો.

કરીના કપૂર

kareena3

એક ઓનલાઈન ક્લોથિંગ બ્રાંડે કરીનાને પ્રેગ્નન્ટ વીમેનનું કલેક્શન એન્ડોર્સ કરવાની ઓફર આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ,પબ્લિકેશને તેના માટે કરીનાનો સંપર્ક કર્યો છે. કરીનાને તે પસંદ આવ્યું અને આ કારણે તે કામ કરવા માટે તૈયાર થઈ હતી. તેની ડેટ્સ ફાઈનલ કરવાની છે. અ પ્રથમ તક નથી, જ્યારે પ્રેગનન્સી દરમિયાન તે શૂટિંગ કરશે.

 

કરીના કપૂર

Kareena4

તેની પહેલા જુલાઈમાં તે એક જાહેરાતનું શૂટિંગ કરતા નજર આવી હતી. તેના ફોટોઝ કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, જેમાંથી એકમાં તે બાથરોબમાં નજર આવી હતી અને બીજા ફોટામાં તે ગોર્જીયસ બ્લેક એન્ડ વ્હાઈટ ડ્રેસ અને જીન્સ-શર્ટમાં હતી.

કરીના કપૂર

 

Kareena5

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે સૌથી વધારે ફોકસ તો તેમના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

Kareena6

આ વાતથી હવે કોઈપણ અજાણ નથી કે, બોલિવુડ દીવા કરીના કપૂર ખાન મમ્મી બનવાની છે. આજકાલ કરીના પોતાના કપડાનું ખાસ ધ્યાન રાખી રહી છે. કરીનાની એક ઝલક માટે બેતાબ રહેતા તેના ફેન્સની ચાહત પૂરી કરતા કરિશ્મા કપૂરે બેબોની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો.

કરીના કપૂર

Kareena7

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ હતી. આ ન્યૂઝ પછી કરીનાના બેબી બંપના ફોટા અવારનવાર મીડિયામાં ચર્ચામાં રહે છે.

કરીના કપૂર

kareena1

તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા. કરીના ડેનિમ શર્ટ અને બ્લેક જેગીન્સમાં નજર આવી હતી જ્યારે સૈફ કુર્તામાં જોવા મળ્યો હતો. અન્ય એક્ટ્રેસની જેમ કરીનાએ પણ મેટરનીટી લીવ લીધી નથી.

કરીના કપૂર

kareena2

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena3

આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરીના કપૂર

 

kareena4

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની બ્યુટીફૂલ એક્ટ્રેસ કરીના કપૂર અને સૈફ અલી ખાનના ઘરે નવા સભ્યની એન્ટ્રી થશે. આ વાતનો ખુલાસો કરીનાના પતિ સૈફે મીડિયાને જણાવી હતી. પરંતુ જ્યારે બેબોને આ વિષે પૂછવામાં આવ્યું તો તેણે હાં કે ના કોઈ ઉત્તર આપ્યા વગર આ વાતથી ઇનકાર કરી દીધો હતો.

કરીના કપૂર

kareena5

ભલે કરીના તેનો જવાબ આપવાથી બચતી નજર આવી રહી હોય પરંતુ હવે ખુદ તેના પતિ સૈફ અલી ખાને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. જી હાં, તાજેતરમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની ડિસેમ્બરમાં અમારા ફર્સ્ટ બેબીને એક્સપેક્ટ કરી રહ્યા છીએ.

કરીના કપૂર

kareena6

કરીના કપૂરની પ્રેગનન્સીને લઈને એવી પણ ચર્ચા થઈ રહી હતી કે, સૈફ અને કરીના લંડનમાં વેકેશન માટે નહિ પરંતુ કરીનાની પ્રેગનન્સીના કારણે રિલેક્સ થવા માટે લંડન પહોચ્યા હતા.

કરીના કપૂર

kareena7

એક વેબસાઈટમાં કરીનાની પ્રેગનન્સી વિષે તે માહિતી પણ શેર કરવામાં આવી હતી કે, કરીના પોતાની પ્રેગનન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે.

કરીના કપૂર

kareena8

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા ટૂંક સમયમાં ફિલ્મમાં ડેબ્યુ કરવાની છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena9

 

The post Kareena Kapoor Khan એકવાર ફરીથી બેબી બંપ સાથે થઈ સ્પોટ appeared first on Vishva Gujarat.


TV ની ‘ગીતા માં’આ કોરિયોગ્રાફરને કરે છે ડેટ!

$
0
0

Geeta Kapur1

ગીતા કપૂર

Geeta Kapur 2

નાના પડદા પર ગીતા માં ના નામથી ફેમસ કોરિયોગ્રાફર ગીતા કપૂર આજકાલ રાજીવ ખિંચીને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આવેલ ગીતા અને રાજીવના ફોટોઝના આધાર પર કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આવા દાવા કરવામાં આવી રહ્યા છે.

ગીતા કપૂર

Geeta Kapur 3

જો કે, હજુ સુધી ના તો ગીતા અને ના તો રાજીવે આ ખબર પર કોઈ રિએકશન આપ્યું છે.

ગીતા કપૂર

Geeta Kapur 4

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, રાજીવ ફિલ્મ એક્ટર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર છે. જો કે, તેના ખાતામાં કોઈ મોટી ફિલ્મનું નામ દેખાતું નથી. રાજીવે ન્યુયોર્કના મેડિસન સ્કેવેર પર થયેલ નરેન્દ્ર મોદીની ઇવેન્ટને કોરિયોગ્રાફ કરી ચૂક્યા છે.

ગીતા કપૂર

Geeta Kapur 5

૪૩ વર્ષની ગીતાએ 'ફિઝા', 'અશોકા', 'સાથીયા', 'હે બેબી', 'તીસ મારા ખાં' અને 'તેરે નાલ લવ હો ગયા' જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ટીવી પર 'ડાંસ ઇન્ડિયા ડાંસ', 'ડીઆઈડી લિટલ ચેમ્પ્સ અને 'ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર' ની રેગ્યુલર જજ છે.

ગીતા કપૂર

Geeta Kapur 6

ગીતા કપૂરને પણ રિયાલિટી શો દ્વારા જ ફેસ વેલ્યુ મળી છે અને આ વિશે તેમણે જણાવ્યું કે, રિયાલિટી શોથી હું લોકપ્રિય તો થઇ જ છું પણ તેની સાથે-સાથે મારી લાઇફની દરેક બાબતમાં બદલાવ આવી ગયો છે. આગળ જુઓ વધુ ફોટા....

ગીતા કપૂર

Geeta Kapur 7

ગીતા કપૂર

Geeta Kapur 8

ગીતા કપૂર

Geeta Kapur 9

ગીતા કપૂર

Geeta Kapur1

ગીતા કપૂર

geeta1

ગીતા કપૂર

geeta2

The post TV ની ‘ગીતા માં’ આ કોરિયોગ્રાફરને કરે છે ડેટ! appeared first on Vishva Gujarat.

જૈકીની પત્ની સાથે જોડાયું હતું નામ, છોકરીઓ સાથે આવી રીતે એન્જોય કરી રહ્યા છે અભિનેતા

$
0
0

Bollywood Actress Sahil Khan Style 3

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 1

મુંબઈ : ૨૦૦૧ માં આવેલી 'સ્ટાઇલ' માં સાહિલ ખાને ચંટુની ભૂમિકા નિભાવી ચાહકોને ઘણા એન્ટરટેન કર્યા હતા. સ્ટાઇલની સિક્વલ ‘એક્સક્યુઝ મી’ માં પણ તેમણે પસંદ કરવામાં આવ્યા હતા. અમુક ફિલ્મો પછી સાહિલ ખાન પડદા પરથી ગુમ થઈ ગયા હતા. જે સાહિલ ખાનના લગ્ન વર્ષ ૨૦૦૪ માં ઈરાની મુળની અભિનેત્રી નિગાર ખાનથી થયા હતા. તેમ છતાં, એક વર્ષ બાદ એટલે ૨૦૦૫ માં તેમના છૂટાછેડા થયા હતા.

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 2

શોર્ટ ટાઈમ અભિનેતા રહેલા સાહિલ ખાન તે સમયે વિવાદોમાં આવ્યા હતા જયારે તેમણે દાવો કર્યો હતો કે, તેમનું અફેર જૈકી શ્રોફની પત્ની આયશા શ્રોફની સાથે છે. સાહિલ ખાને આ દાવાનું ખંડન કરતા આયશા શ્રોફે તેમણે ગે જણાવી દીધા હતા. પોતાના પર ગે હોવાના આરોપ લાગ્યા બાદ સાહિલ ખાને આયશા શ્રોફ સાથેનો ઇન્ટિમેટ ફોટોસ પણ કોર્ટમાં પ્રસ્તુત કર્યો હતો.

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 3

બોલીવુડ છોડ્યા બાદ સાહિલ ખાને બોડી બિલ્ડીંગને પોતાનો વ્યવસાય બનાવ્યો હતો. આજે તે ગોવા સ્થિત ‘Muscle & Beach’ નામના જિમના માલિક છે. ગોવામાં આ નામથી તેમના ઘણા જિમ છે.

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 4

સાહિલ ખાને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર કરીએ તો એવું લાગી રહ્યું છે કે, આ દિવસોમાં એક વિદેશી છોકરીને ડેટ કરી રહ્યા છે. તેમ છતાં તેમના નામનો ક્યાંય ઉલ્લેખ નથી. તે ઇન્સ્ટાગ્રામ પર @love_rose92 નામ છે. સાહિલ ખાને તેમની સાથે ઘણા ફોટોસ અને વિડીયો પોસ્ટ કર્યા છે. જુઓ આગળ વધુ ફોટોસ.....

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 5

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 6

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 7

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 8

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 9

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 10

સાહિલ ખાન

Bollywood Actress Sahil Khan Style 11

The post જૈકીની પત્ની સાથે જોડાયું હતું નામ, છોકરીઓ સાથે આવી રીતે એન્જોય કરી રહ્યા છે અભિનેતા appeared first on Vishva Gujarat.

OMG! રણવીર અને દીપિકા વચ્ચે આ એક્ટ્રેસ બની વિલન

$
0
0

ranveer

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer1

બોલિવુડ એક્ટર રણવીર સિંહ પોતાના બિન્દાસપન માટે ફેમસ છે. રણવીર પોતાની ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન તમન્ના ભાટિયા સાથે જોવા મળ્યા હતા.

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer2

રણવીર અને તમન્ના બંને ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' માં સાથે કામ કરી રહ્યા છે. બંને પ્રમોશનલ ઇવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા અને ફિલ્મની ટીમ પણ આ ઇવેન્ટમાં સામેલ થઈ હતી.

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer3

વાત કરીએ દીપિકાની તો તે આજકાલ પોતાની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ xxx ના લેટેસ્ટ ઇન્સ્ટોલમેંટના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ જ્યારે હવે તે આ ઇવેન્ટના ફોટા જોશે તો દીપિકાનું રીએક્શન હશે તે જોવા લાયક જરૂર હશે.

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer4

બોલિવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ રનવીર ચીંગ રિટર્ન્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર જબરદસ્ત એક્શન, મારધાડ અને સ્ટંટ કરતા નજર આવી રહ્યા છે.

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer5

આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર બંને રણવીર સિંહે પોતાના ટ્વીટર પર શેર કર્યું છે. આ ફિલ્મમાં રણવીરની અપોઝીટ અભિનેત્રી તમન્ના ભાટિયા છે. આ ફિલ્મ ૧૯ ઓગસ્ટે રિલીઝ થવાની છે.

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer6

તમને જણાવી દઈએ કે, હજુ સુધી આ ફિલ્મને લઈને રોહિત શેટ્ટી અથવા રણવીર સિંહે વધારે માહિતી શેર કરી નથી.

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer7

તેની પહેલા રણવીર પોતાની અપકમિંગ ફિલ્મ 'બેફિકરે' ના શૂટિંગમાં વ્યસ્ત હતા, જેનું નિર્દેશન આદિત્ય  ચોપડા કરી રહ્યા છે. તેમાં રણવીરની જોડીદાર અભિનેત્રી વાણી કપૂર છે. આગળ જુઓ આ ઇવેન્ટના વધુ ફોટા.....

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

 

Ranveer8

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer9

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer10

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer11

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer12

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer13

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer14

ફિલ્મ 'રણવીર ચિંગ રિટર્ન્સ' ની પ્રમોશનલ ઇવેન્ટ

Ranveer15

The post OMG! રણવીર અને દીપિકા વચ્ચે આ એક્ટ્રેસ બની વિલન appeared first on Vishva Gujarat.

Riteish Deshmukh એ ૪૦ ફૂટ ઉંચા ઢોલ પર ચઢી કર્યો ડાંસ!

$
0
0

Riteish Deshmukh stands atop 40 ft cluster of dhols

રિતેશને બેન્જોની ટીમની સાથે ગણેશ ચતુર્થીના તહેવારના અવસર પર પૂરા જોશની સાથે ડાંસ પરફોર્મ કરવાનું હતું, ફિલ્મના નિર્માતાઓએ આ સોંગને વધારે દિલચસ્પ બનાવવા માટે લગભગ ૪૦ ફૂટ ઉંચો ઢોલ બનાવ્યો અને આ ૪૦ ફૂટના ઢોલ પર ઉભા રહીને રિતેશ દેશમુખે પોતાનું પરફોર્મન્સ આપ્યું છે.

સૂત્રો મુજબ, જ્યારે રિતેશ દેશમુખે ડિરેક્ટર રવિ જાધવે આ વિશે જણાવ્યું કે, તેમણે ૪૦ ફૂટ ઉંચા ઢોલ પર પૂરા જોશની સાથે ડાંસ કરે છે તો રિતેશ તુરંત આ પરફોર્મન્સ માટે રાજી થઈ ગયા છે કારણ કે, આ પ્રથમ વખત હશે જ્યારે રિતેશ આવું કંઇક કરવાનો છે, જો કે આ ગણપતિ સોંગ છે અને આ કારણે રિતેશ વધારે ઉત્સાહિત હતા અને તેઓ આ સોંગને વધારે દિલચસ્પ બનાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હતા.

ઈરોસ ઇન્ટરનેશનલ દ્ધારા નિર્મિત ફિલ્મ 'બેન્જો' માં અભિનેતા રિતેશ દેશમુખ સ્ટ્રીટ મ્યુઝીશીયન ના રોલમાં નજર આવશે. તેની સાથે નરગિસ મેઈન રોલમાં છે. ફિલ્મને રવિ જાધવે ડિરેક્ટ કર્યો છે.

The post Riteish Deshmukh એ ૪૦ ફૂટ ઉંચા ઢોલ પર ચઢી કર્યો ડાંસ! appeared first on Vishva Gujarat.

જુઓ…. Television ની ન્યૂ રોમેન્ટિક જોડી

$
0
0

tv couple

રિતિક-શિવન્યા

Ritik-Shivanya

દર્શકોમાં જેમ બોલિવુડ કપલ્સ માટે લવ હોય છે, તેવી જ રીતે ટેલીવિઝનની ઓન સ્ક્રીન જોડી માટે પણ લવ હોય છે. ટીવી પર ઘણી બધી સિરિયલ્સ આવતી હોય છે, પરંતુ જે જોડી ફેવરેટ હોય તેની જ સિરીયલ જોતા હોઈએ છીએ. આજે અમે તમને જણાવીશું ટેલીવિઝનની ટોપ ઓન સ્ક્રીન ન્યૂ જોડી જે દર્શકોના દિલમાં પોતાના માટે ખાસ જગ્યા બનાવી દીધી છે.

નામ : રિતિક-શિવન્યા
સિરીયલ : નાગિન

આર્યન-આરાધ્યા

Aryaan-Aaradhya

નામ : આર્યન-આરાધ્યા
સિરીયલ : કૃષ્ણાદાસી

આર્યન-સંયુક્તા

Aryaan-Sanyukta

નામ : આર્યન-સંયુક્તા
સિરીયલ : સાડ્ડા હક

રજની-ઇશાન

rajni-ishan

નામ : રજની-ઇશાન
સિરીયલ : હમારી બહુ રજનીકાંત

 શ્રાવણ-સુમન

shravan-suman

નામ : શ્રાવણ-સુમન
સિરીયલ : એક દૂજે કે વાસ્તે

પરી-સત્તુ

Pari-Sattu

નામ : પરી-સત્તુ
સિરીયલ : મેરી સાસુ માં

દેવ-સોનાક્ષી

dev-sonakshi

નામ : દેવ-સોનાક્ષી
સિરીયલ : કુછ રંગ પ્યાર કે એસે ભી

 રિશી-તનુ

Rishi-Tanu

નામ : રિશી-તનુ
સિરીયલ : કસમ

આદર્શ-સ્વાધિનતા

Adarsh & Swadheenta

નામ : આદર્શ-સ્વાધિનતા
સિરીયલ : દહેલીઝ

મિખાઈલ-બેબી

mikhail-baby

નામ : મિખાઈલ-બેબી
સિરીયલ : દિલ દોસ્તી ડાંસ

સ્વરા-સંસ્કાર

Swara-Sanskaar

નામ : સ્વરા-સંસ્કાર
સિરીયલ : સ્વરાગીની

વિપ્લવ-ધાની

viplav-dhaani

નામ :વિપ્લવ-ધાની
સિરીયલ : ઈશ્ક કા રંગ સફેદ

કુંજ-ટ્વિન્કલ

kunj-twinkle

નામ : કુંજ-ટ્વિન્કલ
સિરીયલ : ટશન-એ-ઈશ્ક

 

 

The post જુઓ…. Television ની ન્યૂ રોમેન્ટિક જોડી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images