Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આજે બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાનનો જન્મદિવસ

$
0
0

Today Bollywood Actress Gauhar Khan's Birthday

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 1
મુંબઈઃ આજે બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાનનો ૩૩ મો જન્મદિવસ છે. ગૌહર ખાનનો જન્મ ૮ ઓગસ્ટ ૨૩ ૧૯૮૩ ના રોજ પુનામાં થયો હતો. 'બિગ બોસ' દ્વ્રારા ગૌહર ખાન જાણીતી બની હતી. 'બિગ બોસ' માં કુશાલ અને ગૌહરના સંબંધો ઘણા ચર્ચામાં રહ્યાં હતાં અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે ઘરની અંદર સેક્સ પણ માણ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 2

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાનનો જન્મ પૂનામાં મુસ્લિમ પરિવારમાં થયો હતો ગૌહર ખાને માઉન્ટ કાર્મેલમાં અભ્યાસ કર્યો છે. ગૌહર ખાન પાંચ ભાઈ-બહેનમાં સૌથી નાની છે. તેમની બહેન નિગાર ખાન ટીવી કલાકાર છે. ગૌહર ખાને ૨૦૦૨ માં મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાન પર રહી હતી.

ગૌહર ખાને ફિલ્મ 'મિસ ઈન્ડિયાઃ ધ મિસ્ટ્રી' દ્વ્રારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ આ ફિલ્મ સિનેમાઘરમાં નિષ્ફળ રહી હતી. તેના પછી ગૌહર ખાને અનેક ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા હત્યા. ગૌહર ખાને રિયાલીટી શો ‘'ઝલક દિખલાજા'માં પણ ભાગ લીધો હતો. તે ફર્સ્ટ રનર-અપ રહી હતી. ગૌહર ખાને જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 3

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 4

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 5

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 6

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 7

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 8

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 9

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 10

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

Today Bollywood Actress Gauhar Khan's Birthday 11

The post આજે બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાનનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


ટેલીવિઝનના ઓન-સ્ક્રીન Devar-Bhabhi, રિયલ લાઈફમાં છે કપલ

$
0
0

avinash

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash1

'છોટી બહુ' અને 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ -૨' જેવી સિરીયલમાં કામ કરી ચૂકેલ ટીવી એક્ટર અવિનાશ સચદેવે ગર્લફ્રેન્ડ શલમાલી દેસાઈ સાથે મેરેજ કર્યા છે. દિલચસ્પ વાત એ છે કે, શલમાલી સિરીયલ 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ -૨' માં અવિનાશની ભાભીનો રોલ પ્લે કરી ચૂકી છે.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash2

આ સિરીયલ સ્ટાર પ્લસ પર આવતી હતી. જો કે, જૂન,૨૦૧૫ ના રોજ આ સિરીયલ બંધ થઈ ગઈ હતી. અવિનાશ અને શલમાલીએ જૂન, ૨૦૧૫ માં જ મેરેજ કર્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash3

અવિનાશ અને શલમાલીના લવ મેરેજ છે. બંને સ્ટાર્સ વચ્ચે સીરિયલના શૂટિંગ સમયથી જ અફેયરની શરૂઆત થઈ હતી. જ્યારે તેઓ 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ' ની બીજી સીઝનની શૂટિંગ કરી રહ્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash4

અવિનાશ અને શલમાલીએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી મેરેજ કર્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash5

અવિનાશ અને શલમાલીના મેરેજ અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ સિલવાસાની હોટલમાં થયા હતા. મેરેજ દરમિયાન અવિનાશ દ્ધારા મીડિયા સાથે ગેરવર્તૂણક કરવાનો એક કિસ્સો સામે આવ્યો હતો.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash6

ગેરવર્તૂણક કરવાનું કારણ હતું કે અવિનાશે પોતાના મેરેજ કવરેજ કરવા માટે મીડિયાને આમંત્રણ આપ્યું હતું નહિ અને  કેટલાંક મીડિયા હાઉસીસ આમંત્રણ વગર જ ઈવેન્ટને કવર કરવા પહોંચી ગયા હતાં. આ વાતને કારણે અવિનાશ મીડિયા પર ઘણો જ ગુસ્સે થયો હતો. આગળ જુઓ વધુ ફોટા......

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash7

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash8

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash9

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash10

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash11

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash12

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash13

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash13

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash14

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash15

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash16

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash17

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash18

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash19

The post ટેલીવિઝનના ઓન-સ્ક્રીન Devar-Bhabhi, રિયલ લાઈફમાં છે કપલ appeared first on Vishva Gujarat.

Salman ની બહેન અર્પિતાના ઘરે દાગીના અને રોકડ સહિત ૩.૨૫ લાખની ચોરી

$
0
0

Salman Khan

દબંગ સ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે ૩.૨૫ લાખની ચોરીની ઘટના સામે આવી છે. અર્પિતાએ ખાર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. અર્પિતા તેના પતિ આયુષની સાથે બાંદ્રા વેસ્ટમાં શેર્લી રાજન રોડ સ્થિત પ્લશ પેસિફિક હાઈટસમાં રહે છે. ચોરીની શંકા નોકરાણી અફસા પર છે જે તેમના ઘરમાં રહેતી હતી.

ચોરીની ખબર તે સમયે પડી જ્યારે નોકરાણી અફસા ખાન ઘણા દિવસોથી કામ પર આવી રહી હતી નહિ. તે ગઈ ૩૦ જુલાઈથી ગાયબ હતી. પોલીસ મુજબ, અફસા અર્પિતાની સાથે જ ઘરમાં રહેતી હતી અને ઘરના બધા કામ કરતી હતી. બાંદ્રા પોલીસ મુજબ, જ્યારે ફ્લેટમાં ચોરી થઈ ત્યારે આ કપલ હોલિડે ટ્રીપ પર ગયું હતું. ચોરીની ખબર તેમને ઘરે પરત ફર્યા ત્યારે ખબર પડી હતી.

પોલીસે જણાવ્યું કે, ઘરમાંથી ૨.૨૫ લાખ રોકડ અને થોડા ઘરેણા અને અર્પિતાના ડિઝાઈનર કપડા પણ ચોરી કરવામાં આવ્યા છે. પોલીસે નોકરાણી પર ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૧ હેઠળ કેસ નોંધાવ્યો છે.

The post Salman ની બહેન અર્પિતાના ઘરે દાગીના અને રોકડ સહિત ૩.૨૫ લાખની ચોરી appeared first on Vishva Gujarat.

PHOTOS : બોલીવુડ સેલેબ્સ જે થયા Fat to Fit………

$
0
0

Bollywood Celebrities Who Went From Fat to Fit

અદનાન સામી

Bollywood Celebrities Who Went From Fat to Fit

આજકાલનાં વ્યસ્ત શીડ્યુલમાં પોતાના માટે સમય નીકળવો ઘણો મુશ્કેલ થઇ ગયો છે. પોતાનાં બોડીનું ધ્યાન રાખવું પણ તેટલું જ મુશ્કેલ થઈ ગયું છે. જેના કારણે અનિયમિત ખોરાક અને એકસરસાઈઝ ના કરવાના કારણે શરીર બેડોળ બની જતું હોય છે. આવું જ આપણા કેટલાક બોલીવુડ સેલીબ્રીટીઝ સાથે પણ થયું હતું. પરંતુ તેમણે નિયમિત ડાયેટ અને યોગ્ય એકસરસાઈઝની મદદથી પોતાનું ૧૦૦ કિલો ઉપરનું વજન ઉતારીને ૫૦ સુધી પહોંચાડ્યું છે.

બોલીવુડ સેલેબ્સ ઘણી વખત પોતાની ફિલ્મો માટે પણ વજન વધારતા હોય છે. જેમ કે, ભૂમિ પેડનેકરે પોતાનું વજન તેની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ 'દમ લગા કે હૈસા' માટે વધાર્યું હતું અને આજે તે વજન ઉતારી સલીમ એંડ ટ્રીમ થઇ ગઈ છે. આવું જ સલમાન ખાન અને આમીર ખાન સાથે પણ થયું છે.

સલમાન ખાને તેની ફિલ્મ 'સુલતાન' માટે તો આમીર ખાને તેની ફિલ્મ 'દંગલ' માટે વજન વધાર્યું હતું. જે અત્યારે ઘટાડી રહ્યા છે. બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરતા પહેલા એક્ટર અર્જુન કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહાએ પણ પોતાનું વજન ઘણું ઓછું કર્યું હતું.

પોતાના પર થઇ રહેલી ખરાબ કોમેન્ટ્સ અને પોતાના વધારે વજનને લઈને હંમેશા આલોચનાનો શિકાર થતી પરિણીતી ચોપડાએ પણ સખત મહેનત કરી પોતાની કાયાને નમણી અને શેપમાં લાવી દીધી છે. જે ખરેખર સરાહનીય છે.

તાજેતરની જ વાત કરીએ તો, મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ પોતાનું વજન ઘટાડી દીધું છે. જે ખુબ જ ચર્ચાનો વિષય પણ બન્યા છે. આજે અમે તમારા માટે એવા જ કેટલાક સેલેન્સનાં ફોટા લઈને આવ્યા છીએ જેમણે પોતાનાં વધેલા વજનનો પડકાર લઇ તેને ઉતાર્યું છે. આગળ જુઓ વધુ ફોટા......

આલિયા ભટ્ટ

Bollywood Celebrities Who Went From Fat to Fit

અનંત અંબાણી

Bollywood Celebrities Who Went From Fat to Fit

અર્જુન કપૂર

Bollywood Celebrities Who Went From Fat to Fit

ભૂમિ પેડનેકર

Bollywood Celebrities Who Went From Fat to Fit

એશા દેઓલ

Bollywood Celebrities Who Went From Fat to Fit

કરણ જોહર

Bollywood Celebrities Who Went From Fat to Fit

કરીના કપૂર

Bollywood Celebrities Who Went From Fat to Fit

કેટરીના કૈફ

Bollywood Celebrities Who Went From Fat to Fit

પરિણીતી ચોપડા

Bollywood Celebrities Who Went From Fat to Fit

સોનાક્ષી સિંહા

Bollywood Celebrities Who Went From Fat to Fit

સોનમ કપૂર

Bollywood Celebrities Who Went From Fat to Fit

ઝરીન ખાન

Bollywood Celebrities Who Went From Fat to Fit

The post PHOTOS : બોલીવુડ સેલેબ્સ જે થયા Fat to Fit……… appeared first on Vishva Gujarat.

Boldest બોલીવુડ મુવી પોસ્ટર

$
0
0

Unseen Boldest Bollywood Movie Poster

Hate Story 2

Hate Story 2

બોલીવુડમાં સામન્ય રીતે ફિલ્મો તેના પોસ્ટરના લીધે પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ફિલ્મના કલાકારોને એક્શન અને ભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મી પોસ્ટરમાં સામાન્ય રીતે ફિલ્મની વિષય વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મી પોસ્ટરોને બોલ્ડ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણાં સમયમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં હીરો હીરોઈનના ચિત્રો પણ વધારે જોવા મળ્યા છે. આવો જોઈએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોના Unseen Poster......

Bhindi Baazaar Inc

Bhindi Baazaar Inc.

Dirty Politics

Dirty Politics

Dunno Y Na Jaane Kyun...

Dunno Y Na Jaane Kyun...

Ek Chhotisi Love Story

Ek Chhotisi Love Story

Hello Kaun Hai

Hello Kaun Hai

Hunterrr

Hunterrr

Ishq Junoon

Ishq Junoon

Kyaa Kool Hain Hum 3

Kyaa Kool Hain Hum 3

Mastizaade

Mastizaade

Mastram

Mastram

Nasha

Nasha

PK

PK

Raaz 3

Raaz 3

Zindagi 50-50

Zindagi 50-50

The post Boldest બોલીવુડ મુવી પોસ્ટર appeared first on Vishva Gujarat.

ઉદયપુરમાં હનીમૂન એન્જોય કરી રહી છે Divyanka Tripathi

$
0
0

divyanka123

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka1

૮ જુલાઈએ ટીવીની ઈશિતા એટલે કે, દિવ્યાંકા ત્રિપાઠીએ 'કવચ' ફેમ એક્ટર વિવેક દહિયા સાથે મેરેજ કર્યા હતા. વેડિંગ પછી બંને સ્ટાર્સ પોતાની ટીવી સિરીયલના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા હતા. વ્યસ્ત શેડ્યુલના કારણે તેમને હનીમૂન પર જવાનો સમય મળ્યો નથી. આ કપલ અત્યારે સિક્રેટ હનીમૂન એન્જોય કરવા માટે ઉદયપુર પહોચ્યું છે.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka2

આ મિની હનીમૂનના ઘણા ફોટોઝ દિવ્યાંકા અને વિવેકે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોઝમાં કપલ ઉદયપુરની અલગ-અલગ જગ્યાઓ પર પોઝ આપતા દેખાઈ રહ્યા છે.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka3

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં તેમણે લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા.  લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka4

ભોપાલમાં દિવ્યાંકાની હલ્દીની રસમ કરવામાં આવી હતી. તે દરમિયાન તે પીળા લેંઘામાં સુંદર લાગી રહી હતી. હલ્દીની રસમમાં દિવ્યાંકાની ફેમીલીના સભ્ય અને તેના કેટલાક ફ્રેન્ડ્સ હાજર હતા અને તેમણે આ ફંક્શન ખૂબ એન્જોય કર્યું હતું.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka5

હલ્દી પછી મહેંદીની રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંકાએ પોતાના હાથમાં વિવેકના ચહેરાની ફોટાવાળી મહેંદી મૂકાવી હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka6

લગ્ન પછી ૧૦ જુલાઈ ચંડીગઢમાં તેમનું રિસેપ્શન હતું. ત્યારબાદ ૧૪ જુલાઈએ મુંબઈમાં પણ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka7

તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને સીરીયલ ‘મહારાણા પ્રતાપ’ ફેમ શરદ મલ્હોત્રાનું બ્રેકઅપ વર્ષ ૨૦૧૫ ની શરૂઆતમાં જ થઇ ગયું હતું. બંને લગભગ સાત વર્ષ સુધી રીલેશનશીપમાં હતા.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka9

આ બંનેનું અફેર સીરીયલ ‘બનું મેં તેરી દુલ્હન’ નાં સેટ પર શરુ થઇ ગયું હતું. જેને સાત વર્ષ બાદ સમાપ્ત કરી પોતાની લાઈફમાં આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka

દિવ્યાંકા અને વિવેક દહિયા

divyanka10

The post ઉદયપુરમાં હનીમૂન એન્જોય કરી રહી છે Divyanka Tripathi appeared first on Vishva Gujarat.

Deepika Padukone દુનિયાની ૧૦ સૌથી મોંઘી એક્ટ્રેસમાં સામેલ

$
0
0

Deepika Padukone Is World's 10th Best Paid Actress

બોલિવુડની સૌથી ફેવરેટ એક્ટ્રેસમાં સામેલ દીપિકા પાદુકોણ દુનિયામાં સૌથી વધારે આવક મેળવનારી અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ છે. ફોર્બ્સ મેગેઝિનની મંગળવારે રજૂ થયેલ યાદીમાં દીપિકા દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રીઓમાં ૧૦ માં સ્થાન પર છે.

ફોર્બ્સની આ યાદીમાં હોલિવુડ અભિનેત્રી જેનિફર લોરેન્સ આ વર્ષે ૨૦૧૬માં દુનિયામાં સૌથી વધારે આવક મેળવનારી અભિનેત્રી જણાવવામાં આવી છે. લોરેન્સ સતત બીજા વર્ષે આ યાદીમાં ટોપ પર છે. હંગર ગેમ્સ સીરીઝની ફિલ્મો માટે ફેમસ લોરેન્સની આ વર્ષની કમાણી ૪૬ મિલિયન ડોલર રહી. જો કે, ૨૦૧૫ની તુલનામાં તેમાં ૧૧.૫ ટકા ઉણપ જોવા મળી છે. તેમની આવનારી ફિલ્મ 'પેસેન્જર્સ' માટે વધારે રકમ મળવાની ખબર છે.

આ લીસ્ટમાં બીજા સ્થાન પર મકાર્થી છે, જેની ગયા વર્ષની કમાણી ૩૩ મિલિયન ડોલર આંકવામાં આવી છે. બીજી ફિલ્મ 'કેપ્ટન અમેરિકા : સિવિલ વોર્સ' ની 'વન્ડર વીમેન' સ્કાર્લેટ જોહાનસન ૨૫ મિલિયન ડોલરની કમાણી સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે.

૨૦૧૫ની તુલનામાં તેમની કમાણીમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, આ બધાની વચ્ચે પોતાની ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહેલ અભિનેત્રી દીપિકા પાદુકોણની આ વર્ષની કમાણી ૧૦ મિલિયન ડોલર આંકવામાં આવી છે.

The post Deepika Padukone દુનિયાની ૧૦ સૌથી મોંઘી એક્ટ્રેસમાં સામેલ appeared first on Vishva Gujarat.

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી મીરાં, Shahid એ શેર કર્યો ફોટો

$
0
0

mira123

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira

અભિનેતા શાહિદ કપૂરે પ્રેગ્નન્ટ વાઈફ મીરાં રાજપૂતની સાથે ખાસ પલ શેર કર્યા છે. તેમાં શાહિદ મીરાંની નજીક સૂતો દેખાઈ રહ્યો છે અને ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. શાહિદ કપૂર તાજેતરમાં ફિલ્મ 'ઉડતા પંજાબ' માં જોવા મળ્યો હતો. અત્યારે તેણે પત્ની સાથે સમય પસાર કરવા માટે રજા લીધી છે. બેબી કપૂરનો જન્મ સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં થવાની આશા છે.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira1

શાહિદ કપૂર ટૂંક સમયમાં વિશાલ ભારદ્વાજની 'રંગૂન' માં દેખાશે, જેમાં તેની સાથે કંગના રાનૌત અને સૈફ અલી ખાન નજર આવશે.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira2

શાહિદ અને મીરાંની કેમેસ્ટ્રી ઘણી સારી છે. શાહિદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જિંદગીમાં જલસા કરવા અલગ વાત છે.પરંતુ એક સમયે આવે છે જ્યારે જીવનને સંતુલિત કરવું જરૂરી થઈ જાય છે. હું ૨૨ વર્ષની ઉંમરથી એકલો રહેતો હતો અને ઘરના પારિવારિક માહોલને મિસ કરતો હતો. હું એકલાપણું અનુભવ કરતો હતો.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira3

શાહિદે એવું પણ કહ્યું કે, સફળતા મળવા પર અથવા પુરસ્કાર જીતવા પર મમ્મી (નીલિમા અજીમ) અને પિતા (પંકજ કપૂર) મારી આસપાસ હતા પરંતુ એવું કોઈ હતું નહિ જેની સાથે હું મારી ખુશી તુરંત શેર કરી શકું.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira4

હવે શાહિદના જીવનમાં ખુશિયા ભરનારી અને તેના સમયનો હિસાબ-કિતાબ રાખનારી તેની પત્ની મીરાં છે. શાહિદ જણાવે છે કે, પહેલા જ્યારે તે ક્યાંક બહાર જતા હતા તો ત્યારે કોઈ પૂછનારુ હતું નહિ કે, 'તમે પહોચ્યા કે નહિ, તમે કેમ છો.'પરંતુ હવે મીરાં છે. એટલું જ નહિ શાહિદના ફોન પર આવનાર મેસેજમાં દર બીજી મેસેજ મીરાંનો હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira5

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira6

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira7

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira8

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira9

The post બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી મીરાં, Shahid એ શેર કર્યો ફોટો appeared first on Vishva Gujarat.


રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં આવી ધોનીની ફિલ્મ

$
0
0

MS Dhoni's Biopic Is In Controversy Even Before Release

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત ફિલ્મ “એમ. એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી” રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. ખરેખર, ફિલ્મના નિર્માતા ફિલ્મને તેલુગુ, તમિલ અને અન્ય ભાષાઓમાં રિલીઝ કરવા ઈચ્છે છે. જયારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીનું ચિત્ર્પાત કર્મચારી સેના વિંગ આ ફિલ્મને મરાઠી ભાષામાં રિલીઝ કરવાના વિરુદ્ધ જવાબ આપ્યો છે. સીકેએસ (CKS) નું કહેવું છે કે, આ ફિલ્મ મરાઠી ભાષામાં રિલીઝ કરવાથી મરાઠી સિનેમાને ખોટ જશે. આ ફિલ્મને મરાઠીમાં રિલીઝ કરવાની અન્ય હિન્દી ફિલ્મોમાં મરાઠી બજારનું તરફેણ કરશે જેનાથી મરાઠી સિનેમાને નોંધપાત્ર નુકસાન થશે.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડીયાના કેપ્ટન Mahendra Singh Dhoni ના જીવન પર આધારિત ફિલ્મ “'એમ. એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'” નું ટ્રેલર આવાથી ચર્ચામાં આવી ગયા છે. જ્યાં એક તરફ ટ્રેલર સુપર હીટ થઈ ગયું છે અને બીજી તરફ કેટલાક દ્રશ્યોના કારણે વિવાદોમાં ફસાઈલા નજર આવી રહ્યા છે.

ખરેખર, ફિલ્મમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સિનીયર ખેલાડીઓની સાથે મતભેદનો ઉલ્લેખ છે જેનું કારણ છે તેમણે ત્રણ સિનીયર ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો. તમને જણાવી દઈએ કે, ૩૦ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં ધમાલ મચાવનારી છે. મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

https://www.youtube.com/watch?v=6L6XqWoS8tw&feature=youtu.be

ઉલ્લેખનીય છે કે, હમણાં જ થોડા સમય પહેલા ક્રિકેટ પ્રેમીઓ જે ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા તે રીલીઝ થઈ ગયું હતું. હાલમાં ઇન્ડિયાની વનડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલ ફિલ્મ 'એમ. એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલરને મહેન્દ્રસિંહ ધોનીએ મુંબઈમાં લોન્ચ કર્યું હતું.

ધોનીએ ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર પોસ્ટ કરી પોતાના ફેન્સને માહિતી આપી હતી. આ અવસર પર સુશાંત સિંહ રાજપૂત પણ ત્યાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના મેઈન રોલમાં ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂત નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન ફેમસ ફિલ્મ ડિરેકટર નીરજ પાંડે કર્યું છે.

આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર દેશમાં માહીના કરોડો ફેન છે, જેવી તેમને ખબર પડી કે માહી પર ફિલ્મ બની રહી છે ત્યારથી તેમની વચ્ચે અલગ પ્રકારનો રોમાંચ ફેલાયેલો છે. માહીની ક્રિકેટ કારકિર્દી વિશે દરેક ભારતીય જાણે છે પરંતુ તેની પાછળની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે અને આ જ વિષય પર ફિલ્મ આધારિત છે.

ફિલ્મના ડિરેકટર નીરજ પાંડે કહ્યું કે, ધોની આપણા દેશ માટે ગૌરવ સમાન છે અને તેમની ગજબની ફેન ફોલોવિંગ છે. તેનાથી સારી તક બીજી કઈ હશે કે, તેમના અલગ-અલગ શહેરોના બધા ફેન્સની સાથે આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

The post રિલીઝ થયા પહેલા જ વિવાદોમાં આવી ધોનીની ફિલ્મ appeared first on Vishva Gujarat.

વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની

$
0
0

sapna1

વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની

sapna4

'બિગબોસ' ની એક્સ કન્ટેસ્ટંટ અને ફેમસ સેલીબ્રીટી હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાની એક વાર ફરીથી ચર્ચામાં છે. ઘણીવાર સલમાન ખાનની વિરુધ્ધ બેબાકીથી પોતાની વાત રાખનારી સપનાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, સલમાન લોકોનો ખોટી રીતે ઉપયોગ કરે છે અને બેકાર ફિલ્મોમાં બંદરની જેમ નાચે છે.

વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની

SALMAN

તાજેતરમાં સપના ભવનાનીએ પોતાના પ્રથમ પુસ્તકમાં Chapter One વિશે Hindustan times ના પત્રકારને આપેલ ઇન્ટરવ્યૂમાં પોતાના પુસ્તક સિવાય તેમની સાથે થયેલ ગેંગ રેપ, સલમાન ખાન અને બિગબોસ વિશે પણ ઘણી વાત શેર કરી છે.

વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની

sapna2

સપનાએ જણાવ્યું કે, કેવી રીતે બિગબોસ શો પછી તેને સલમાન ખાનની વિરુદ્ધ બોલવા પર સલમાનના ફોલોઅર્સ દ્ધારા જાનથી મારી નાખવાની અને રેપ કરવા જેવી ઘમકીઓ આપવામાં આવી છે. પરંતુ જ્યારે આ ઇન્ટરવ્યૂમાં સપનાને તેના બિગબોસના અનુભવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ શો ને બેહુદા શો જણાવતા કહ્યું કે, આ એવો શો છે જેમાં એક હોસ્ટ છે, જે લોકોની બેઈજ્જત કરે છે અને દુનિયા આ જ જોવા માંગે છે. જે લોકો શો પર સલમાનની પૂજા કરે છે તો એવા વહેમમાં હે છે કે, તેમને આ બધી બેકાર ફિલ્મોમાં કંઇક કામ મળી જાય જેમાં સલમાન બંદારની જેમ ડાંસ કરે છે.

વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની

sapna3

આ ઈન્ટરવ્યું દરમિયાન જ્યારે સપનાને એવું પૂછવામાં આવ્યું કે, તેમણે પોતાના પુસ્તકમાં સલમાન ખાન વિષે ઉલ્લેખ કર્યો છે? તો સપના બોલી, આ આદમી લોકોનો ખોટી રીતે ઉપયોગ કરે છે અને હું તેને મહત્વ આપવાનું જરૂરીયાત સમજતી નથી અને તે પણ મારા પુસ્તકમાં.

વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની

sapna1

સપનાએ આ અગાઉ પણ સલમાન ખાનના રેપ પીડિતાવાળા નિવેદનની કડક આલોચના કરી હતી. તમને જણાવી દઈએ કે, ૨૪ વર્ષની ઉંમરમાં સપના ગેંગરેપની ઘટનાનો શિકાર થઈ હતી.

વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની

sapna5

સલમાનને લઈને આ તાજેતરના બયાનોથી ચર્ચામાં આવેલ સપના આ ઇન્ટરવ્યૂના કવરેજથી નાખુશ છે. તેણે ઘણી ટ્વીટ કરી કહ્યું કે, ઈન્ટરવ્યું તેમના પુસ્તકને રિલેટેડ હતું ના કે સલમાનને લઈને. સલમાનને તેની સાથે કોઈ લેવા દેવા નથી. જર્નાલીસ્ટ પોતાની સ્ટોરીને ગોસીપની સાથે વેચી રહ્યા છે.

The post વાંદરાની જેમ નાચે છે Salman Khan : સપના ભવનાની appeared first on Vishva Gujarat.

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

$
0
0

Shibani Dandekar Hot Photos On Instagram

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 1

મુંબઈ : પ્રખ્યાત હોસ્ટ શિબાની દાંડેકર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ચર્ચાનું કારણ તેમની ખુબ જ બોલ્ડ અને સેક્સી ફોટોસ છે. શિબાની દાંડેકરે પોતાના ઘણા બોલ્ડ ફોટોસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.

તમને જણાવી દઈએ કે, શિબાની દાંડેકર ‘જોયા’, ‘શાનદાર’ અને ‘નુર’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. હમણાં જ તેમની બોલ્ડ અને સેક્સી ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી છે જે અમે તેમણે દેખાડવા જઈ રહ્યા છે.

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 2

ઉલ્લેખનીય છે કે, આઈપીએલની હોટેસ્ટ હોસ્ટ રહી ચુકેલી શિબાની દાંડેકર આજકાલ ખુબ જ ચર્ચામાં છે. ચર્ચામાં હોય કેમ નહિ કેમ કે તેની ફોટોસ ખુબ જ વાયરલ થઈ રહી છે. શિવાની દાંડેકર અત્યારે કોઈપણ મેચ હોસ્ટ નથી કરી રહી પરંતુ તેમના હોટ અંદાજના કારણે તેમની ચર્ચાઓ થઈ રહી છે.

રોય અને શાનદાર જેવી બોલીવુડ ફિલ્મોમાં તે નજર આવી ચુકી છે. કેટલાક દિવસો પહેલા શિબાની દાંડેકરે પોતાના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શિબાની દાંડેકરે મલ્ટી પ્રતિભાશાળી છે. તે હોસ્ટની સાથે-સાથે ગાયિકા, અભિનેત્રી અને મોડલ પણ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, શિબાની દાંડેકર આઈપીએલ સીઝન-૭ હોસ્ટ કર્યું હતું. શિબાની દાંડેકરે પોતાની કારકિર્દી અમેરિકન ટીવીમાં એન્કર તરીકે કરી હતી. પુનામાં જન્મેલી શિબાનીનો ઉછેર ઓસ્ટ્રેલીયામાં થયો છે.

શિબાની દાંડેકરે પોતાની બહેનોની સાથે મળીને પોતાની મ્યુઝિક બેડ પણ બનાવ્યું હતું. શિબાની દાંડેકરે મરાઠી ફિલ્મોમાં ઘણી આઈટમ નંબર્સ કરી ચુકી છે. ૨૦૦૧ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી શિબાની દાંડેકર ત્રણ એમરિકાના શો હોસ્ટ કરી ચુકી છે. તેમણે શાહરૂખ ખાનની સાથે એક ઇવનિંગ શો પણ હોસ્ટ કર્યો હતો. શિબાની દાંડેકર જીક્યુ જેવા જાણીતા મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવી ચુકી છે. ‘ઝલક દિખલા ઝા-૫’ શોમાં પાર્ટિસિપન્ટ તરીકે ભાગ લીધો હતો. તેમણે ભારત આવીને મોડલિંગ શરૂ કરી હતી.

શિબાની દાંડેકર મેક્સિમ હોટ ૧૦૦, સ્પાઈસ મોબાઈલ સહિત નેશનલ જીયોગ્રાફિક, જુમ ટીવી, રોલ્સ રોયસ, પ્યુમા, ટોયોટા અને જી ફેકે ચેનલ્સના ઘણા શો માટે હોસ્ટ કરી ચુકી છે. શિબાની દાંડેકરે પોતાની ઘણી હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 3

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 4

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 5

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 6

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 7

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 8

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 9

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 10

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 11

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 12

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 13

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 14

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 15

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 16

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 17

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 18

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 19

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 20

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 21

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 22

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 23

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 24

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 25

શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Shibani Dandekar Hot Photos On Instagram 26

The post શિબાની દાંડેકરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.

ઇટાલિયન બોયફ્રેન્ડ સાથે જોધપુરમાં સાત ફેરા લેશે આ ફેમસ Singer

$
0
0

24-8 001 copy

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta1

બોલિવુડ સિંગર શ્વેતા પંડિતે ગયા મહિને મુંબઈમાં પોતાના લોંગટાઈમ ઈટેલિયન બોયફ્રેન્ડ ઇવાનો ફુક્કી સાથે મેરેજ કર્યા હતા. બંને મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા છે. મેરેજ પછી એક ફોટા સાથે તેમણે લખ્યું કે, 'અમે લીગલી મેરેજ કરી લીધા છે અને હવે એક મહિના પછી જોધપુરમાં સેલિબ્રેશન હશે.

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta2

ત્યારબાદ શ્વેતા અને ફુક્કીએ જોધપુરમાં પોતાનું પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. આ પ્રી-વેડિંગ ફોટોશૂટ અને હલ્દી-મહેંદી સેરેમનીના કેટલાક ફોટા સામે આવ્યા છે. શ્વેતા અને ઇવાનોના મેરેજ આજે છે.

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta3

તમને જણાવી દઈએ કે, ઇવાનો અને શ્વેતા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે મેરેજ કરશે. જોધપુરમાં જોરશોરથી તેની તૈયારી શરુ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, શ્વેતાનો પતિ બિઝનેશમેન છે.

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta4

શ્વેતા પંડિત ત્યારે ૧૨ વર્ષની હતી, જ્યારે ૫૦૦ સિંગર્સમાંથી તેને આદિત્ય ચોપડાની 'મોહબ્બતે' માટે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં પાંચ સોંગમાં તેમણે અવાજ આપ્યો છે. જો કે, આ બધા સોંગ મલ્ટી સિંગર્સ છે.

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta5

૧૬ વર્ષની ઉંમરમાં તેણે આલ્બમ 'મેં જિંદગી હું' માટે અવાજ આપ્યો છે. તેણે મોહબ્બતે પહેલા 'સાજ', 'દિલ ક્યાં કરે', 'રાજુ ચાચા' અને ત્યારબાદ 'નઈ પડોશન', 'જૂલી', 'કભી અલવિદા ના કહેના', 'વેલકમ બેક', 'યમલા પગલા દિવાના', 'સત્યાગ્રહ', 'હાઈવે' અને 'ગુડ્ડુ કી ગન' જેવી ઘણી ફિલ્મોમાં સોંગ ગાયા છે. હિંદી સિવાય તે તમિલ, તેલુગુ અને પંજાબીમાં પણ ગાય છે. આગળ જુઓ વધુ ફોટા.....

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta6

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta7

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta8

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta9

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta10

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta11

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta12

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta13

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta14

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta15

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta16

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta17

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta18

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta19

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta20

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta21

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta22

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta23

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta24

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

shweta25

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta27

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta28

બોલિવુડ સિંગર શ્વેતા પંડિત

Shweta29

The post ઇટાલિયન બોયફ્રેન્ડ સાથે જોધપુરમાં સાત ફેરા લેશે આ ફેમસ Singer appeared first on Vishva Gujarat.

Janmashtami સ્પેશિયલ બોલિવુડના ટોપ 10 Songs

$
0
0

bollywood

Go Go Go Govinda

https://youtu.be/H9ySOP8PYEI

જન્માષ્ટમી પાવન અવસર છે. બધે જ જન્માષ્ટમીની અને કૃષ્ણજન્મની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઈ છે. જન્માષ્ટમીનાં દિવસે ઘણી બધી જગ્યાએ દહીંહાંડીની ઉજવણી કરવામાં આવે છે. આપણે એવી ઘણી બધી ફિલ્મો પણ જોઈ છે જેમાં કૃષ્ણ અને રાધા પર સોંગ્સ  છે. આ બધા જ સોંગ બધાના ફેવરેટ છે અને જન્માષ્ટમી જેવા અવસર પર બધે જ સાંભળવા પણ મળે છે. આજે અમે તમારા માટે એવા જ Janmashtami સ્પેશિયલ ટોપ 10 સોંગ્સ લઈને આવ્યા છીએ.

Radha On The Dance Floor

https://youtu.be/kZqH9Kfv6BI

Chandi Ki Daal Pe

https://youtu.be/CnnLHaOZ91o

Maiya Yashoda Ye Tere Kanhaiya

https://youtu.be/GKOsbgOp6Ug

Vo Kisna Hai

https://youtu.be/CQ_dCvRFmRE

Mach Gaya Shor

https://youtu.be/VaYsNXZF0Vc

Radha Kaise Na Jale

https://youtu.be/qNnvL0ztJhA

Govinda Aala Re

https://youtu.be/Z60TE_JDsJE?list=RDZ60TE_JDsJE

Yashomati Maiyya Se

https://youtu.be/tJmzQ-qtsYk

Bada Natkhat Hai Ye

https://youtu.be/8uhPePg1oNQ

The post Janmashtami સ્પેશિયલ બોલિવુડના ટોપ 10 Songs appeared first on Vishva Gujarat.

ટીવી એક્ટ્રેસ Tina Dutta એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

tina

ટીના દત્તા

tina1

ટીના દત્તા અને મૃનલ જૈને તાજેતરમાં એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ જોઈને કહી શકાય કે,આ ટેલીવિઝન દુનિયાનું સૌથી વધારે હોટ ફોટોશૂટ છે. તમને જોઇને પણ લાગશે બંને કેમેસ્ટ્રી અલગ જ છે.

ટીના દત્તા

tina2

ફોટોશૂટના કેટલાક ફોટા ટીના દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. એવું લાગી રહ્યું છે કે, બંનેના આ ફોટા ફિલ્મ 'રામ લીલા' થી પ્રેરિત છે. એક તરફ ટીના લેહેગામાં વધારે સુંદર અને હોટ નજર આવી રહી છે તો બીજી તરફ મૃણાલ વધારે શાનદાર નજર આવી રહ્યો છે.

ટીના દત્તા

tina3

ટીના દત્તા અને મૃણાલ જૈન બંને ફેમસ સીરીયલ 'ઉતરન' માં એક કપલનો રોલ નિભાવ્યો હતો. ટીના અને મૃનલ રિયલ લાઈફમાં પણ સારા ફ્રેન્ડ છે. બંને ઘણીવાર એક-બીજાસાથે રોમેન્ટિક મુમેન્ટ શેર કરતા નજર આવ્યા છે.

ટીના દત્તા

tina4

ટીવી સિરીયલ 'ઉતરન'માં ઇચ્છા નામનું પાત્ર ભજવી ફેમસ બનેલ ટીના દત્તા રીલીયલ લાઈફમાં પણ છે બિન્દાસ. ખાલી સમયમાં તે પોતાના શોખ પુરા કરી રહી છે. ટીના કહે છે મને રસોઇ બનાવવી, તરવું, વાંચવું અને પેન્ટીંગ બનાવવાનો શોખ છે.

ટીના દત્તા

tina5

અન્ય અભિનેતા-અભિનેત્રીઓની જેમ ટીના સોશિયલ મિડીયા પર પણ સક્રિય છે. તે ઇન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફોટા અપલોડ કરતી રહે છે. જેમાં તે ખુબ જ હોટ દેખાય છે. આગળ જુઓ વધુ ફોટા....

ટીના દત્તા

tina6

ટીના દત્તા

tina7

ટીના દત્તા

tina8

ટીના દત્તા

tina9

ટીના દત્તા

tina10

The post ટીવી એક્ટ્રેસ Tina Dutta એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Photos : જુઓ….Radhika Apte નું બોલ્ડ ફોટો શૂટ

$
0
0

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine1

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે અત્યાર સુધી સૌથી સેક્સી હોટ ફોટો શૂટ કરાવ્યો છે. રાધિકા બદલાપુર, ‘હંટર’ અને માંઝી-ધ-માઉન્ટેન-મૈન’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ચૂકયા છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine2

રાધિકાના આ હોટ ફોટો શૂટ GQ મેગેઝિન માટે કરવાયો છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine3

આ વર્ષની શરૂઆતમાં રાધિકાએ આ હોટ ફોટો શૂટ કરાવીને ચાહકોને સરપ્રાઈઝ આપ્યું છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine4

GQની માટે કરવામાં આવેલ આ ફોટો શૂટમાં રાધિકાનો લૂક ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine5

રાધિકા હોટ ફોટો શૂટમાં અલગ-અલગ ડ્રેસમાં પોજ આપતા ખુબ જ સેકસી દેખાઈ રહી છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine6

રાધિકા આપ્ટેએ ગોવામાં સુપરસ્ટાર રજનીકાંતની મુખ્ય ભુમિકા વાળી ‘કવાલી’ ફિલ્મમાં શુટિંગ શરુ કરી નાખી છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine7

The post Photos : જુઓ….Radhika Apte નું બોલ્ડ ફોટો શૂટ appeared first on Vishva Gujarat.


જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

રામુ અને અમિતાભની જોડી બનાવશે Sarkar 3

$
0
0

Amitabh Bachchan's role in 'Sarkar 3' revealed

અમિતાભ બચ્ચન અને રામ ગોપાલ વર્મા ફરી એક વખત સરકાર-3 દ્વારા સાથે જોવા મળશે. જે અંગે રામ ગોપાલ વર્માએ જણાવ્યું છે કે આગામી મહિને અમિતાભ સાથે તેઓ સરકાર-3નુ શૂટિંગ શરૂ કરશે. રામગોપાલ વર્માની ફિલ્મો સતત ફલોપ થઇ રહી છે. ત્યારે તેમના માટે આ મોટી તક છે. જેમાં અમિતાભ સાથે હિટ સિરિઝ દ્વારા તેઓ પરત ફરી શકે.

રામુનું એમ પણ માનવું છે કે અમિતાભ વગર સરકાર ક્યારે પણ ન બની શકે. હોલિવુડની સુપર હિટ ફિલ્મ ગોડ ફાધરથી પ્રેરાઇને સરકાર ફિલ્મ બની છે. સરકાર અને સરકાર-2માં અમિતાભ સાથે અભિષેક બચ્ચને પણ જોરદાર ભૂમિકા નિભાવી હતી. પરંતુ પાર્ટ 2માં અભિષેકના કિરદારને મારી નાખવામાં આવ્યો હતો. ત્યારે સરકારની નવી સિરીઝમાં અમિતાભ સાથે કોણ હશે તે જોવાનું રહ્યું. સૂત્રોનુ માનીએ તો અભિષેકના સ્થાને રિતિક અને સુશાંતના નામની ચર્ચા ચાલી રહી છે.

The post રામુ અને અમિતાભની જોડી બનાવશે Sarkar 3 appeared first on Vishva Gujarat.

આ છે બોલિવુડના Mismatched Couples

$
0
0

bollywood

શ્રીદેવી અને બોની કપૂર

couple 1

પ્રેમ આંધળો હોય છે તે બાબત સાચી  છે. આ જ બાબતને આ ૧૨ બોલીવુડ જોડીઓ વધુ  દ્રઢ બનાવે છે. આ  જોડી જોયા પછી એક બાબત તદ્દન સ્પષ્ટ થાય છે કે  જયારે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે તેને કશું જ સમજાતું નથી એટલે કે વ્યક્તિ  જયારે પ્રેમમાં હોય ત્યારે મગજ શાંત અને દિલ વધારે કામ કરે છે. બોલીવુડમાં એવા કેટલાંક અજુગતા લગ્નજીવને  શ્રીદેવી અને બોનીકપૂરની અજુગતી જોડીને એકલી પડવા દીધી નથી. આવો જોઈએ આ જ કેટલાંક મિસમેચ કપલ્સને.....

ઉદય ચોપરા અને નરગિસ ફખરી

couple 2

તુલીપ જોશી અને કેપ્ટન વિનોદ નાયર

couple 3

ઉર્વશી શર્મા અને સચિન

couple 4

ફરાહ ખાન અને શિરીષ કુંદર

couple 5

જૂહી ચાવલા અને જય મહેતા

couple 6

અનુરાગ કશ્યપ અને કલ્કી કોચલીન

Bollywood

આદિત્ય ચોપરા અને રાણી મુખર્જી

couple 8

સિમોન સિંહ અને ફહાદ

couple 9

કિમ શર્મા અને અલી પંજાબી

couple 10

સાજીદ ખાન અને જેકલીન ફર્નાડીઝ

couple 11

અર્પિતા અને આયુષ શર્મા

couple 12

The post આ છે બોલિવુડના Mismatched Couples appeared first on Vishva Gujarat.

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં નજર આવશે Kangana અને શાહરૂખ

$
0
0

Kangana Ranaut

થોડા દિવસથી એવી ખબર આવી રહી હતી કે, કંગના રાનૌત સંજય લીલા ભણસાલીની સાથે ફિલ્મ કરવા જઈ રહી છે અને તેમાં હીરો હશે શાહરૂખ ખાન. હવે કંગનાએ આ ખબરો પર રીએક્ટ કરતા કહ્યું છે કે, હાં, સંજય સરે મને ફિલ્મ વિશે વાત કરી છે. કંગનાએ આઈએનએસને કહ્યું કે, સંજય સરે મારી સાથે વાત કરી છે કે, તે મને અને શાહરૂખ સરને લઈને ફિલ્મ બનાવવા માંગે છે. પરંતુ આ વાતચીત અત્યારે શરૂઆતના સ્ટેજમાં છે. એવું નથી કે, હું કાલે જ શાહરૂખ સરની સાથે કામ કરવાની છુ.

કંગના રાનૌત એક પછી એક હીટ ફિલ્મો બોક્સ-ઓફિસ પર આપી રહી છે. તેના ફેન્સના લિસ્ટ માં અમિતાભ બચ્ચન અને આમિર ખાન જેવા મેગાસ્ટાર્સનું નામ સામેલ છે. કંગના બહુ જલ્દી રાણી લક્ષ્મીબાઈ પર બનેલ બાયોપિકમાં નજર આવશે. આ ફિલ્મને 'મંગલ પાંડે' ના ડિરેક્ટર કેતન મહેતા ડાયરેક્ટ કરશે.

ફિલ્મ માટે કંગના કહે છે કે, આજની જનરેશન ક્યાંક ભટકી ગઈ છે. આ ફિલ્મ તેમણે સ્વતંત્રતાનો અર્થ સમજાવવામાં મદદ કરશે. કંગનાની આવનારી ફિલ્મ વિશાલ ભારદ્વાજની 'રંગૂન' છે. જેમાં તેની સાથે સૈફ અલી ખાન અને શાહિદ કપૂર લીડ રોલમાં છે.

The post સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં નજર આવશે Kangana અને શાહરૂખ appeared first on Vishva Gujarat.

કેટલાક ફોટા Excitement માટે હોતા નથી…. સોશિયલ મેસેજ પણ આપે છે!

$
0
0

saloni

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni1

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા એક વાર ફરીથી પોતાના ફોટાને લઈને ચર્ચામાં આવી ગઈ છે. થોડા દિવસ પહેલા સલોનીએ પોતાના એક ફોટાની સાથે મહિલાઓના અંડરગારમેન્ટસ અને શરીરને લઈને કેટલીક એવી વાતો લખી હતી, ત્યારબાદ તે ચર્ચામાં આવી ગઈ હતી.

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni2

ત્યારબાદ સલોનીએ પણ કંઇક એવું કર્યું છે જેના કારણે તે ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. સલોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાંચ ફોટામાં એક સિરીઝ પોસ્ટ કરી છે જેમાં તે મહિલાઓ સાથે જોડાયેલ રૂઢીવાદી પરંપરઓને તોડવાનો પ્રયત્ન કરી રહી છે.

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni3

સલોની પોતાના ફોટાને  ઇન્સ્ટાગ્રામ પર શેર કરી મહિલાઓ પ્રતિ ફુહડતા, રેપ અને સેક્સુઆલીટી જેવા દુષ્કૃત્યો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni4

તમને જણાવી દઈએ કે, સલોનીએ પહેલા પણ એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પોતાના હાથમાં એક બ્રા પકડી હતી અને પોતાની પોસ્ટમાં સલોનીએ લખ્યું કે, જિંદગી બ્રા જેવી છે અને મહિલાઓએ પોતાની કામુકતાને લઈને વધારે ઓપન હોવું જોઈએ.

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni5

પોતાની પોસ્ટમાં તેણે લખ્યું કે, કેટલાક બીમાર લોકો પણ હોય છે, જેને બ્રા ની પટ્ટી દેખાય તો પણ પ્રોબ્લેમ થાય છે. તેણે લખ્યું કે, બ્રા શરીરના એક અંગને ઢાંકવા માટે એક કપડું છે જેવું સ્કર્ટ છે.

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni7

સલોનીને તે પોસ્ટ પર પણ સમર્થન મળ્યું હતું. પોસ્ટ પર આવેલ લગભગ ૧૫૦૦ કમેન્ટ્સમાં લોકોએ તેની સાથે સહમતી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે,સલોની 'એમટીવી ગર્લ્સ ઓન ટોપ' થી ફેમસ થઈ હતી. આગળ જુઓ વધુ ફોટા.....

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni8

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni9

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni10

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni11

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni12

ટીવી એક્ટ્રેસ સલોની ચોપડા

saloni13

The post કેટલાક ફોટા Excitement માટે હોતા નથી…. સોશિયલ મેસેજ પણ આપે છે! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images