Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘વીર દી વેડિંગ’માં કામ કરી રહી છે કરીના : Sonam Kapoor

$
0
0

Kareena Not Opting Out From Veere Di Wedding, Says Sonam Kapoor

આગામી ફિલ્મ 'વીર દી વેડિંગ' માં કરીના કપૂર સાથે કામ કરી રહેલ અભિનેત્રી સોનમ કપૂરે તે અફવાઓને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફિલ્મમાં કરીના કપૂર નથી. આ ખબરોની ટીકા કરતા સોનમે કહ્યું કે, અમારી ટીમમાંથી કોઈએ મીડિયા સાથે સંપર્ક કર્યો નથી અને તેઓ સ્પષ્ટીકરણ માટે ફોન ઉઠાવી રહ્યા નથી. આ માત્ર એક ગોસિપ છે અને બીજી કંઈ નથી. અમે ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ શરુ કરવા જઈ રહ્યા છે. જો કે, ફિલ્મના મોટાભાગનું શૂટિંગ એપ્રિલમાં શૂટ કરવામાં આવશે.

સોનમ કપૂરે કહ્યું કે, આ ખબર પૂરી રીતે ખોટી છે. અમે આવી અપેક્ષા ન હોતી રાખી. કરીના ડિસેમ્બરમાં બાળકને જન્મ આપવાની છે. તેવામાં ખબર હતી કે, તેણે પ્રેગનન્સીના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. શશાંક ઘોષ દ્ધારા નિર્દેશિત 'વીર દી વેડિંગ' માં સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા પણ મેઇન રોલમાં છે. ફિલ્મ સંયુક્ત રૂપથી રિયા કપૂર અને એકતા કપૂર દ્ધારા નિર્મિત છે.

The post ‘વીર દી વેડિંગ’ માં કામ કરી રહી છે કરીના : Sonam Kapoor appeared first on Vishva Gujarat.


T20 મેચ માટે અમેરિકા પહોચી ટીમ ઇન્ડિયા

$
0
0

Team India Reach USA To Play T20 Series Against West Indies

વેસ્ટઇન્ડીઝની વિરુધ્ધ ૪ ટેસ્ટ મેચની સીરીઝમાં ૨-૦ ની ઐતિહાસિક જીત નોંધાવ્યા પછી ટીમ ઇન્ડિયા ૨ આંતરરાષ્ટ્રીય ૨૦-૨૦ મેચો માટે અમેરિકા પહોચી ગઈ છે. આ ૨ મેચોમાં ભારતીય ટીમની કપ્તાની સીમિત ઓવરોના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સંભાળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટ્વીટર પર આ માહિતી આપી છે. બોર્ડે ખેલાડીઓનો એક ફોટો પોસ્ટ કરવાની સાથે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમ અમેરિકા પહોચી ગઈ છે.

વિરાટ કોહલીના નેતૃત્વ અને કોચ અનિલ કુંબલેના માર્ગદર્શનમાં ભારતીય ટેસ્ટ ટીમે વેસ્ટઇન્ડીઝને ૪ મેચોની સીરીઝમાં ૨-૦ થી ફરિયાદ નોંધાવી હતી અને હવે બંને દેશોની વચ્ચે અમેરિકામાં ફ્લોરીડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રીઝનલ પાર્કમાં ૨ ૨૦-૨૦ મેચ ૨૭ અને ૨૮ ઓગસ્ટે રમાશે. વેસ્ટઇન્ડીઝ ૨૦-૨૦ ફોર્મેટનું વિશ્વ ચેમ્પિયન છે. જ્યારે ભારતીય ટીમ આ વર્ષે પોતાની મેજબાનીમાં થયેલ ૨૦-૨૦ વિશ્વ કપના સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

The post T20 મેચ માટે અમેરિકા પહોચી ટીમ ઇન્ડિયા appeared first on Vishva Gujarat.

જુઓ…..હોલીવુડના Malfunctions Photos

$
0
0

Hollywood Biggest Wardrobe Malfunctions Photos

Behati Prinsloo

Behati Prinsloo

હોલીવુડની એક્ટર્સ પોતાના ચર્ચામાં આવા માટે તે કંઈપણ કરતી રહેતી હોય છે. હોલીવુડની એક્ટર્સ અમુક સમયે એવા ડ્રેસ પહેરતી હોય છે તે Oops moments બની જતી હોય છે. તો આવો આજે એવી જ હોલીવુડની કેટલીક એક્ટર્સના ફોટોસ જોઈએ. જુઓ આગળની સ્લાઈડરમાં ફોટોસ......

Behati Prinsloo

Behati Prinsloo1

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen1

Chrissy Teigen

Chrissy Teigen2

Christina Milian

Christina Milian

Dianna Agron

Dianna Agron

Elizabeth Olsen

Elizabeth Olsen

Emma Stone

Emma Stone

Emma Stone

Emma Stone1

Erin Holland

Erin Holland

Hayley Atwell

Hayley Atwell

Julianne Hough

Julianne Hough

Kelly Bensimon

Kelly Bensimon

Kelly Brook

Kelly Brook

Kylie Jenner

Kylie Jenner

Madonna

Madonna

Madonna

Madonna1

Miranda Kerr

Miranda Kerr

Mischa Barton

Mischa Barton

Nicki Minaj

Nicki Minaj

Nicky Hilton

Nicky Hilton

Paris Hilton

Paris Hilton

Rihanna

Rihanna

Scout Willis

Scout Willis

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham1

Vivica A. Fox

Vivica A. Fox

The post જુઓ…..હોલીવુડના Malfunctions Photos appeared first on Vishva Gujarat.

એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos !

$
0
0

Photos ‘Daya Bhabhi’, ‘Madhubala’ Including 13 TV Celebs Tied the knot This year

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rucha Hsbnis and Rahul Jagdle..

વર્ષ ૨૦૧૫ નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ વર્ષ ઘણા ટીવી સ્ટાર્સ માટે ખુબ જ ખુશીઓ લઈને આવ્યું છે. ખાસ કરીને એવા ટીવી સ્ટાર્સ જેઓ આ જ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. જેમના જીવનની નવી શરૂઆત થઇ છે. આજે અમે તમારા માટે એવા ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેઓ વર્ષ ૨૦૧૫ માં લગ્નના બંધનમાં બંધાયા છે.

રુચા હસબનીસ
ટીવી શો : સાથ નિભાના સાથીયા
રોલ : રાશી
લગ્નની તારીખ : ૨૬ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : બાળપણના મિત્ર રાહુલ જગદલે

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Himanshu Malhotra and Amrita khanwalkar

હિમાંશુ મલ્હોત્રા
ટીવી શો : નચ બલિયે (વિનર)
રોલ : કન્ટેસ્ટંટ રહ્યા અને પછીથી આ શો જીત્યા
લગ્નની તારીખ : ૨૪ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અમૃતા ખાનવલકર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Narendra Jha and Pankaja Thakur

નરેન્દ્ર ઝા
ટીવી શો : બેગુસરાય
રોલ : ફૂલન ઠાકુર
લગ્નની તારીખ : ૧૧ મે ૨૦૧૫
કોની સાથે : સેન્સર બોર્ડની પૂર્વ સીઈઓ પંકજા ઠાકુર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rajat tokas and shristi nayar

રજત ટોકસ
ટીવી શો : જોધા અકબર
રોલ : અકબર
લગ્નની તારીખ : ૩૦ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ શ્રુષ્ટિ નાયર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Dhrasti Dhami and Niraj khemka

દ્રષ્ટિ ધામી
ટીવી શો : 'મધુબાલા : એક ઈશ્ક એક જૂનુન'
રોલ : મધુબાલા
લગ્નની તારીખ : ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫
કોની સાથે : બોયફ્રેન્ડ નીરજ ખેમકા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

karan patel and ankita bhargava

કરણ પટેલ
ટીવી શો : યે હૈ મહોબ્બતે
રોલ : રમણ ભલ્લા
લગ્નની તારીખ : ૩ મે ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Chandan Prabhakar and Nandini Khanna

ચંદ્રન પ્રભાકર
ટીવી શો : કોમેડી નાઈટ્સ વિથ કપિલ
રોલ : નોકર રાજુ
લગ્નની તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૧૫
કોની સાથે : પંજાબ બેઝ્ડ ગર્લફ્રેન્ડ નંદીની ખન્ના

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Minissha Lamba and Ryan tham

મિનિષા લાંબા
ટીવી શો : બિગબોસ ૮
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૬ જુલાઈ ૨૦૧૫

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Nigar Khan and Khayyam Sheikh

નિગાર ખાન
ટીવી શો : લવ સ્ટોરી
રોલ : હોસ્ટ
લગ્નની તારીખ : ૨૩ જુલાઈ ૨૦૧૫
કોની સાથે : લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ખ્યામ

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Brijesh Hirji and Roy

વૃજેશ હીરજી
ટીવી શો : બિગબોસ
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૧૭ ઓક્ટોબર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રોહિણી બેનર્જી

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

praneet Bhatt and Kanchan Sharma

પ્રણિત ભટ્ટ
ટીવી શો : મહાભારત
રોલ : શકુની મામા
લગ્નની તારીખ : ૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ કંચન શર્મા

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Disha vakani

દિશા વાકાણી
ટીવી શો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં
રોલ : દયા ભાભી
લગ્નની તારીખ : ૨૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : મુંબઈ બેઝ્ડ સીએ મયુર પરિહા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Pooja Joshi and Manish

પૂજા જોશી
ટીવી શો : યે રીશ્તા કયા કહેલાતા હૈ
રોલ : વર્ષા
લગ્નની તારીખ : ૨૫ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : બીઝનેસમેન મનીષ

 

 

The post એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos ! appeared first on Vishva Gujarat.

Movie Review: ફિલ્મ ‘A Flying Jatt’માત્ર બાળકોને જ આકર્ષિત કરશે

$
0
0

A Flying Jatt

નિર્દેશક અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ 'ફાલતુ' ફિલ્મની સાથે ફિલ્મ નિર્દેશક તરીકેની શરૂઆત કરી હતી. ત્યારબાદ ફિલ્મ 'ABCD' અને 'ABCD 2' બનાવી હતી. હવે રેમોએ સુપરહીરો ફ્લિક 'અ ફ્લાઈંગ જટ્ટ' ને નિર્દેશિત કરી છે. શુ આ ફિલ્મ તેમના ડાયરેકશનની કારકિર્દીને આગળ વધારવામાં સફળ સાબિત થશે? તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે.

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી પંજાબના 'કરતાર સિંહ કોલોની' ના રહેવાસી અમન (ટાઇગર શ્રોફ) ની છે, અમનની માતા (અમૃતા સિંહ) તેને ઘરની સાથે-સાથે બહારના કામ પણ કરાવે છે. તેની સાથે ઘણીવાર તેના પિતાના પરાક્રમ વિશે જણાવી રહી છે. અમન એક સ્કૂલમાં માર્શલ આર્ટનો ટીચર છે જ્યાં તેની મુલાકાત કીર્તિ (જેકલીન) સાથે થાય છે અને તેને લવ થઈ જાય છે. સ્ટોરીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે શહેરના દબંગ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ મલ્હોત્રા (કે કે મેનન) પોતાની અંડરમાં કામ કરનાર બલશાલી (નાથન જોન્સ) ને બોલાવી, અમનની કોલોનીને નષ્ટ કરવાનો ઓર્ડર આપે છે. ત્યારબાદ સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે. અમનને પોતાની શક્તિઓનો અનુભવ થાય છે અને તે 'ફ્લાઈંગ જટ' ના નામથી ફેમસ થવા લાગે છે. પોતાના શહેરના લોકોને બચાવવા માટે ફ્લાઈંગ જટ, રાકા સાથે લડાઈ કરે છે અને ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં આગળ શુ થાય છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

સ્ક્રિપ્ટ :
ફિલ્મની સ્ટોરી તો સારી છે. ડીરેક્શન અને સિનેમેટોગ્રાફી પણ વખાણવાલાયક છે, પરંતુ સ્ક્રીનપ્લે હજુ પણ વધારે સારું થઈ શક્યું હોત. સ્ટોરી એવી છે કે, જે તમને પહેલાથી જ ખબર પડી જાય છે જેના કારણે ફિલ્મમાં કોઈ સરપ્રાઈઝ એલિમેન્ટ રહેતું જ નથી. આટલા સારા સબ્જેક્ટને હજુ વધારે સારી રીતે દર્શાવી શકાયું હોત.

અભિનય :
હોલિવુડ સ્ટાર નાથન જોન્સે રાકાના રૂપમાં સારો અભિનય કર્યો છે. જેકલીનનું કામ પણ સારું છે. માં ના રોલમાં અમૃતા સિંહ અને ભાઈના રોલમાં ગૌરવ પાંડેનું કામ પણ સારું છે. ટાઈગર શ્રોફ એક સુપરહીરોના રૂપમાં સારી એક્ટિંગ કરી છે. કે કે મેનનનો અભિનય પણ વખાણવાલાયક છે.

સંગીત :
ફિલ્મનું સંગીત સારું છે. સાંભળવામાં પણ ઠીક લાગે છે પરંતુ ફિલ્માંકન દરમિયાન સ્ટોરીની ગતિ પ્રભાવિત કરે છે.

ફિલ્મ જોવી કે નહિ?
ટાઈગર શ્રોફ, જેકલીન અને રેમોના ફેન છો તો આ ફિલ્મ એકવાર જોઈ શકો છો. જો કે,આ ફિલ્મ બાળકોને જરૂર ગમશે અને શુ ખબર કદાચ બાળકો જ આ ફિલ્મને બ્લોકબસ્ટર બનાવી દે!

The post Movie Review: ફિલ્મ ‘A Flying Jatt’ માત્ર બાળકોને જ આકર્ષિત કરશે appeared first on Vishva Gujarat.

ફ્રેન્ડ્સ સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી Kareena

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

કરીના કપૂર પોતાની પ્રેગનન્સીના કારણે આજકાલ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. તાજેતરમાં તેણે પોતાની ટીમની સાથે લંચ એન્જોય કર્યું છે. આ પાર્ટીમાં કરીના કપૂર સિવાય તેની સ્ટાઇલિસ્ટ તાન્યા ઘાવરી, મેનેજર પૂનમ દમાનીયા, ડિઝાઈનર ફરાજ મનન અને મિત્ર શોએબ શફી હાજર હતા.

કરીના કપૂર

kareena2

તમને જણાવી દઈએ કે, તાજ લેન્ડ એન્ડ્સમાં થયેલ પાર્ટીમાં કરીનાએ Zara નું લોંગ આઉટફિટ પહેર્યું હતું. જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ નજર આવી રહ્યો હતો.

કરીના કપૂર

kareena3

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena4

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena5

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

The post ફ્રેન્ડ્સ સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી Kareena appeared first on Vishva Gujarat.

અંગૂરી ભાભીની Bollywood માં એન્ટ્રી, ગ્લેમરસ લૂકમાં આવશે નજર!

$
0
0

shilpa

શિલ્પા શિંદે

shilpa1

'ભાભીજી ઘર પર હે' ની અંગૂરી ભાભી એટલે કે શિલ્પા શિંદેનું ટૂંક સમયમાં મેકઓવર થવાનું છે અને તે બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. શિલ્પા એક ફિલ્મમાં આઈટમ નંબર કરવાની છે.

શિલ્પા શિંદે

shilpa2

ચર્ચા છે કે, શિલ્પા આ સોંગમાં એકદમ ગ્લેમરસ લુકમાં નજર આવશે. આ ફિલ્મ એક ક્રોસ કલ્ચર કોમેડી છે, જેમાં રિશી કપૂર પંજાબીની ભૂમિકામાં હશે અને પરેશ રાવલ એક ગુજરાતીનો રોલ પ્લે કરશે.

શિલ્પા શિંદે

shilpa3

ઉલ્લેખનીય છે કે, 'ભાભીજી ઘર પર હે' ની ઓરિજનલ અંગૂરી ભાભીના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. તેમના ફેન્સ જેઓ તેમને ટીવી પર મિસ કરી રહ્યા છે તે ટૂંક સમયમાં રિશી કપૂરની સાથે આઈટમ નંબર કરતા જોવા મળશે.

શિલ્પા શિંદે

shilpa4

'ભાભી જી ઘર પર હે' ને વચ્ચેથી છોડી જવાથી ઇન્ડસ્ટ્રીમાં ઘણી જગ્યાએ પ્રતિબંધનો સામનો કરવ્યો પડ્યો હતો પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, શિલ્પા શિંદે એક્શનમાં પરત આવી શકે છે.

શિલ્પા શિંદે

shilpa5

'કોન્ટ્રોવર્શીયલ ભાભી' વેબ સીરીઝની સાથે હવે તેઓ 'પટેલની પંજાબી શાદી' માં કેમિયો કરતી નજર આવશે. તાજેતરમાં શિલ્પાએ રિશી કપૂરની સાથે એક ફની આઈટમ નંબર શૂટ કર્યો છે. આ સોંગને બેબી ડોલ ફેમ કનિકા કપૂરે ગાયું છે અને ગણેશ આચાર્યએ તેને કોરિયોગ્રાફ કર્યો છે.

શિલ્પા શિંદે

shilpa6

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મમાં રિશી કપૂર સિવાય પરેશ રાવલ, વીર દાસ પણ નજર આવશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. રસપ્રદ વાત એ કે, આ ફિલ્મમાં રિશી કપૂર અને પરેશ રાવલ ફર્સ્ટ ટાઈમ સાથે નજર આવશે.

શિલ્પા શિંદે

shilpa7

શિલ્પા શિંદે પોપ્યુલર શો 'ભાભીજી ઘર પર હે' માં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરી રહી હતી. લગભગ થોડા સમય પહેલા તેણે મેકર્સ પર ટોર્ચર કરવાનો આરોપ લગાવતા આ શો છોડી દીધો હતો.

શિલ્પા શિંદે

shilpa8

ઉલ્લેખનીય છે કે, ‘ભાભીજી ઘર પર હૈ’ સીરીયલ છોડવા અને ગેર-વર્તન કરવા બદલ પ્રોડ્યુસર બીનેફર કોહલીએ શિલ્પા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 'ભાભીજી ઘર પર હૈ' એંડ ટીવીની ખુબ જ લોકપ્રિય સીરીયલ છે.

શિલ્પા શિંદે

shilpa9

સીરીયલની અંગૂરી ભાભીની ભૂમિકા પહેલા 'શિલ્પા શિંદે' નિભાવી રહી હતી. ઈંગ્લીશનાં 'ગલત ઉચ્ચારણ' એના પછી 'સહી પકડે હૈ' કહેવાના અલગ અંદાજના કારણે અંગૂરી ભાભી ઘર-ઘરમાં ઓળખાવા લાગી છે.

શિલ્પા શિંદે

shilpa10

The post અંગૂરી ભાભીની Bollywood માં એન્ટ્રી, ગ્લેમરસ લૂકમાં આવશે નજર! appeared first on Vishva Gujarat.

શું તમે જોયો બોલિવુડ સ્ટાર્સનો ‘Beat Pe Booty’ડાન્સ? નહિ…. તો જરૂર જુઓ

$
0
0

Celebrities take the Beat Pe Booty challenge

ડાંસર સલમાન ખાન

અભિનેતા ટાઈગર શ્રોફ અને જેકલીન ફર્નાડીઝની રેમો ડિસોઝા દ્ધારા નિર્દેશિત ફિલ્મ 'ધ ફ્લાઈંગ જટ' આ શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મ 'બીટ પે બૂટી...' સોંગને વધારે પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સોંગનો વિડીયો ૩ ઓગસ્ટે રિલીઝ થયો હતો. ત્યારથી બોલિવુડ અને ટેલિવિઝનના સ્ટાર્સમાં આ સોંગ ટ્રેન્ડ કરી રહ્યું છે. દરેક લોકો આ સોંગ પર પોતાનો વિડીયો અપલોડ કરી રહ્યા છે. બોલિવુડ સ્ટાર્સ આ સોંગ પર પોતાનો ડાંસ રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી ચૂક્યા છે. આગળની સ્લાઈડમાં જુઓ સેલિબ્રિટીઝનો બીટ પે બૂટી ડાંસ.

કૃતિ સેનન

 

અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર અને ચેતન ભગત

મોહન સિસ્ટર્સ નીતિ, મુક્તિ અને શક્તિ

 

વરુણ ધવન

ટાઈગર શ્રોફ

સોનાક્ષી સિન્હા અને રેમો ડિસોઝા

કેઆરકે

https://youtu.be/WFlj1JgXoQY

જેકલીન ફર્નાડીઝ અને હૃતિક રોશન

https://youtu.be/IENTkHYVfq8

સની લીયોની

 

દિવ્યાંકા ત્રિપાઠી

 

 

લોરેન

 

The post શું તમે જોયો બોલિવુડ સ્ટાર્સનો ‘Beat Pe Booty’ ડાન્સ? નહિ…. તો જરૂર જુઓ appeared first on Vishva Gujarat.


ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા પોતાના હોલિડેના Photos

$
0
0

Ruslaan Mumtaz

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan1

'કહેતા હે દિલ જી લે જરા' થી ફેમસ થયેલ રૂસલાન મુમતાજ તાજેતરમાં સિરીયલ 'બાલિકા વધૂ' માં જોવા મળ્યો હતો.

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan2

રૂસલાન મુમતાજ તેની પત્ની નિરાલી મહેતાની સાથે ઇટલીની રોમેન્ટિક ટ્રીપ પર ગયો છે.

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan3

આ કપલ ઇટલીની ઘણી જગ્યાઓ પર એકબીજા સાથે રોમેન્ટિક મુમેન્ટ શેર કરતા જોવા મળ્યા અને તેમણે પોતાના કેટલાક ફોટા શેર કર્યા છે.

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan4

બંને ઇટલીમાં ક્યારેક દરિયા કિનારે જોવા મળ્યા તો ક્યારેક એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan5

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રૂસલાને નિરાલીની સાથે લોનાવાલામાં પોતાનો 34 મો બર્થડે સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો.

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan6

તે દરમિયાન કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યો હતો. આગળ જુઓ વધુ ફોટા....

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan7

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan8

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan9

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan10

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan11

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan12

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan13

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan14

ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા હોલિડેના Photos

ruslaan15

The post ટીવી એક્ટર Ruslaan Mumtaz એ શેર કર્યા પોતાના હોલિડેના Photos appeared first on Vishva Gujarat.

હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’સિરીયલની આ એક્ટ્રેસ

$
0
0

parul

પારુલ ચૌહાણ

parul1

શું તમને સ્ટાર પ્લસ પર આવનારી સિરીયલ 'સપના બાબુલ કા....બિદાઈ' ની રાગિની યાદ છે. જો ના તો તમને જણાવી દઈએ કે, આ રોલ પારુલ ચૌહાણે પ્લે કર્યો હતો.

પારુલ ચૌહાણ

parul2

તેણે સિરીયલમાં પારુલ નામની એક શ્યામ યુવતીનો રોલ પ્લે કર્યો હતો, જે રિયલ લાઈફમાં પણ ઘણી શ્યામ હતી.

પારુલ ચૌહાણ

parul3

જો કે, તે વખતની રાગિણી અને અત્યારની રાગિણીની લૂકમાં ઘણો બદલાવ આવી ગયો છે. આ સિરીયલ ઓક્ટોબર, ૨૦૦૭ થી શરુ થઈ અને નવેમ્બર ૨૦૧૦ માં પૂર્ણ થઈ હતી.

પારુલ ચૌહાણ

parul4

સીરીયલમાં સાધનાનો રોલ એક્ટ્રેસ સારા ખાને પ્લે કર્યો હતો.

પારુલ ચૌહાણ

parul5

પારુલ ચૌહાણ અત્યાર સુધીમાં ઘણાટીવી શોમાં કામ કરી ચૂકી છે. તેનો પહેલો ટીવી શો 'બિદાઈ' હતો. ત્યાર બાદ તે ડાન્સ શો 'ઝલક દિખલા જા', 'રિશ્તો સે બડી પ્રથા', 'અમૃત મંથન', 'પુનર્વિવાહ' અને 'મેરી આશિકી તુમસે હી'માં દમદાર રોલ કરી ચૂકી છે.

પારુલ ચૌહાણ

parul6

પારુલે જણાવ્યું કે, જ્યારે તે 'બિદાઈ' સિરીયલ માટે ઓડિશન આપવા ગઈ હતી ત્યારે પ્રોડ્યુસર રાજન શાહી અને કાસ્ટીંગ ડિરેક્ટર વિવેક જૈને મને રાગિણીના રોલ માટે પસંદ કરી હતી. સ્ટોરીની મુજબ તેમને શ્યામ રંગ ધરાવતી છોકરીની જરૂર હતી. આગળ જુઓ વધુ ફોટા.....

પારુલ ચૌહાણ

parul7

પારુલ ચૌહાણ

parul8

પારુલ ચૌહાણ

parul9

પારુલ ચૌહાણ

parul10

પારુલ ચૌહાણ

parul11

પારુલ ચૌહાણ

parul12

The post હવે કંઇક આવી દેખાઈ રહી છે ‘Bidaai’ સિરીયલની આ એક્ટ્રેસ appeared first on Vishva Gujarat.

જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

$
0
0

VG-4 (1)

 Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

malika

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

aliya

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Deepika

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Esha

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

kangna

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

mandira bedi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

priyanka

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

ravina

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

shruti

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sonakshi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sushmita

The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.

અભિનંદન : Shahid Kapoor બન્યા પિતા, મીરાંએ આપ્યો પુત્રીને જન્મ

$
0
0

mira123

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરના ઘરે એક નવા સભ્યની એન્ટ્રી થઈ છે. શાહિદની પત્ની મીરાં રાજપૂતે એક પુત્રીને જન્મ આપ્યો છે. શાહિદે ટ્વીટ કરી કે, તે આવી ગઈ છે અને અમારી પાસે ખુશી વ્યક્ત કરવા માટે શબ્દ નથી. શુભકામનાઓ માટે બધાનો આભાર.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira1

મીરાંને ગુરુવારે ખારની હિન્દુજા હેલ્થકેર સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પહેલા એવી ખબર હતી કે, મીરાં સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપવાની છે પરંતુ ડોકટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira2

હોસ્પિટલના એક સૂત્રે જણાવ્યું હતું કે, ડિલીવરી નોર્મલ હતી અને માં અને દીકરી બંને સ્વસ્થ છે. શાહિદ કપૂરે પણ ફિલ્મોની શૂટિંગથી રજા લીધી છે અને આજકાલ તે પોતાનો પૂરો સમય મીરાં સાથે વિતાવી રહ્યો છે.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira4

શાહિદ અને મીરાંની કેમેસ્ટ્રી ઘણી સારી છે. શાહિદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જિંદગીમાં જલસા કરવા અલગ વાત છે. પરંતુ એક સમયે આવે છે જ્યારે જીવનને સંતુલિત કરવી જરૂરી થઈ છે. હું ૨૨ વર્ષની ઉંમરથી એકલો રહેતો હતો અને ઘરના પારિવારિક માહોલને મિસ કરતો હતો. હું એકલાપણું અનુભવ કરતો હતો.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira6

શાહિદે એવું પણ કહ્યું કે, સફળતા મળવા પર અથવા પુરસ્કાર જીતવા પર મમ્મી (નીલિમા અજીમ) અને પિતા (પંકજ કપૂર) મારી આસપાસ હતા પરંતુ એવું કોઈ હતું નહિ જેની સાથે હું મારી ખુશી તુરંત શેર કરી શકું.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira7

હવે શાહિદના જીવનમાં ખુશિયા ભરનારી અને તેના સમયનો હિસાબ-કિતાબ રાખનારી તેની પત્ની મીરાં છે. શાહિદ જણાવે છે કે, પહેલા જ્યારે તે ક્યાંક બહાર જતા હતા તો ત્યારે કોઈ પૂછનારુ હતું નહિ કે, 'તમે પહોચ્યા કે નહિ, તમે કેમ છો. પરંતુ હવે મીરાં છે. એટલું જ નહિ શાહિદના ફોન પર આવનાર મેસેજમાં દર બીજી મેસેજ મીરાંનો હોય છે.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira8

બોલિવુડ એક્ટર શાહિદ કપૂર અને મીરાં રાજપૂતના મેરેજ ૭ જુલાઈએ પંજાબી રીત-રિવાજની સાથે થયા હતા. જો કે, તેમના મેરેજની ચર્ચા ખૂબ થઈ હતી. ચર્ચાનું કારણ શાહિદ કપૂરની વાઈફ મીરાં હતી કારણકે તેને મીડિયાથી દૂર રાખવામાં આવી હતી.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

mira9

મીરાંની એક ઝલક માટે લોકો આતુર હતા. અનંતકારજની રસમ પછી શાહિદ અને મીરાં મીડિયાની સામે આવ્યા હતા. તે દરમિયાન શાહિદ કૃણાલ રાવલની ડિઝાઈનર ઓફ વ્હાઈટ શેરવાણી, બીજી તરફ મીરાઅનામિકા ખન્નાના બેબી પિંક લેંઘામાં જોવા મળી હતી.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor1

શાહિદ અને મીરાંના એરેન્જ મેરેજ છે અને તેઓ રાધાસ્વામી સત્સંગમાં એકબીજાના પરિવાર મળ્યા હતાં અને આ લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે, શાહિદ ઉંમરમાં મીરાં કરતા ૧૩ વર્ષ મોટો છે.

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor2

શાહિદ કપૂર ટૂંક સમયમાં વિશાલ ભારદ્વાજની 'રંગૂન' માં દેખાશે, જેમાં તેની સાથે કંગના રાનૌત અને સૈફ અલી ખાન નજર આવશે. આગળ જુઓ વધુ ફોટા....

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor3

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor4

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor5

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor6

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor7

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor8

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor9

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor10

શાહિદ કપૂર અને મીરાં રાજપૂત

Shahid Kapoor11

The post અભિનંદન : Shahid Kapoor બન્યા પિતા, મીરાંએ આપ્યો પુત્રીને જન્મ appeared first on Vishva Gujarat.

‘Ek Tha Tiger’ની સિક્વલ ‘ટાઈગર જિંદા હે’ની સ્ટોરી લીક!

$
0
0

Salman Khan’s Ek Tha Tiger sequel is coming Tiger Zinda Hai

ફિલ્મ એક થા ટાઈગરની સિકવલ 'ટાઈગર જિંદા હે' ની સ્ટોરી લીક થઈ ગઈ છે. સુપરહીટ ફિલ્મ એક થા ટાઈગરની સિકવલમાં સલમાન ખાન એકવાર ફરીથી ઇન્ડિયાના રો એજન્ટના રૂપમાં નજર આવશે.પરંતુ આ વખતે તે ઓર્ગેનાઈજેશનથી ભાગતા નજર આવશે. જેવું કે, તમને યાદ હશે કે, એક થા ટાઈગરના ક્લાઈમેક્સમાં સલમાન પોતાના લેડી લવ કેટરીનાની સાથે પોતાની રો ટીમથી દૂર ભાગે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તેને આગળ વધારવા માટે રો ટીમને ટાઈગર એટલે સલમાનનો પીછો કરતા બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, 'ટાઈગર જિંદા હે' ને અલી અબ્બાસ જફર ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ વિદેશમાં શૂટ કરવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, ફિલ્મમાં હોલિવુડ એક્ટર્સ પણ નજર આવશે.

ઉલ્લેખનીય છે કે, યશ રાજ બેનર હેઠળ બનેલ સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર' એ બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડની કમાણી કરી ધમાલ મચાવી દીધી હતી અને 'સુલતાન' ની દમદાર સફળતા પછી હવે લાગી રહ્યું છે કે, યશ રાજ બેનર ભાઈજાન સાથે ઘણી ફિલ્મો કરવા માટે બેકરાર છે. ખબર છે કે, ફિલ્મ ટ્યુબલાઈટ પછી સલમાન આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'એક થા ટાઈગર' ની સિક્વલ કરવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સલામન ખાન ટ્યુબલાઈટનું શૂટિંગ ખત્મ કર્યા પછી એક થા ટાઈગરની સિકવલમાં જોડાઈ જશે. પરંતુ આ વખતે એક થા ટાઈગરને કબીર ખાન નહિ પરંતુ ફિલ્મ 'સુલતાન' ના ડિરેક્ટર અબ્બાસ જફર ડિરેક્ટ કરશે. જ્યારે કબીર ખાન અને અલી અબ્બાસ જફરમાં આ વાતને લઈને કોઈ એતરાજ નથી તો 'એક થા ટાઈગર' ની સિકવલ માટે લીલી ઝંડી મળવી સ્વાભાવિક છે.

The post ‘Ek Tha Tiger’ ની સિક્વલ ‘ટાઈગર જિંદા હે’ ની સ્ટોરી લીક! appeared first on Vishva Gujarat.

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 1

લોસ એન્જલસ : મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski ના ફોટોશૂટના કેટલાક ફોટોસ જોવા મળ્યા છે. તેમણે ‘C’ મેગેઝિનના માટે ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝિનનો આ મુદ્દો સપ્ટેમ્બર મહિનાના માટે છે. ફોટોશૂટના વધારે પડતા ફોટોસ બીચ સાઈડ પર પાડવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ તે ઘણા મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવી ચુકી છે. Emily Ratajkowski ના ફોટોશૂટના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 2

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 3

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 4

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 5

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 6

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 7

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 8

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 9

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 10

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 11

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 12

મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ

Model and Actress Emily Ratajkowski Hot Photoshoot 13

The post મોડલ અને અભિનેત્રી Emily Ratajkowski એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

દિવ્યાંકા અને વિવેક દહિયા પછી હવે આ ટીવી કપલે કરાવ્યું પ્રી-વેડિંગ Photoshoot

$
0
0

VG-3 (1)

મયંક ગાંધી અને હુનર હેલ

mayank 4

વર્ષ ૨૦૧૬ માં ટીવી જગતથી અત્યાર સુધી સનાયા ઈરાની-મોહિત સહેગલ, કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ, દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા મેરેજ કરી ચૂક્યા છે અને હવે રિપોર્ટ છે કે, સ્પ્લીટસવિલા ગેમથી ફેમ મયંક ગાંધી પોતાની ગર્લફ્રેન્ડ હુનર હેલ સાથે મેરેજ કરવાના છે.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi1

મયંક-હુનર હેલ સાથે ૨૮ ઓગસ્ટે ધૂમધામથી મેરેજ કરવાના છે. બંને ટીવી સ્ટાર્સે પોતાના બધા શૂટિંગના કાર્યો પૂર્ણ કરી લીધા છે.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi2

૨૬ અને ૨૭ ઓગસ્ટે કોકટેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેજ પહેલા આ કપલે એક બ્યુટીફૂલ ફોટોશૂટ કરાવ્યું છે અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવામાં આવ્યા છે.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi3

હુનર પ્રી-વેડિંગ શૂટના મોકા પર પારંપરિક રૂપમાં નજર આવી રહી છે જ્યારે મયંકે પોતાના માટે બ્લેક ટુક્સેડોને પંસદ કર્યો છે. તમે પણ ફોટા જોઈ શકો છો.

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi4

હુનરે ઇન્સ્ટગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં આ  બંને કપલ વધારે સુંદર લાગી રહ્યું છે. બંને છેલ્લા ઘણા સમયથી ડેટિંગ પછી આ નિર્ણય લીધો છે. આગળ જુઓ વધુ ફોટા......

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi5

મયંક ગાંધી અને હુનર હેલ

Mayank Gandhi6

મયંક ગાંધી અને હુનર હેલ

mayank1

મયંક ગાંધી અને હુનર હેલ

mayank2

મયંક ગાંધી અને હુનર હેલ

mayank3

મયંક ગાંધી અને હુનર હેલ

mayank4

મયંક ગાંધી અને હુનર હેલ

mayank8

મયંક ગાંધી અને હુનર હેલ

mayank5

મયંક ગાંધી અને હુનર હેલ

mayank6

મયંક ગાંધી અને હુનર હેલ

mayank7

The post દિવ્યાંકા અને વિવેક દહિયા પછી હવે આ ટીવી કપલે કરાવ્યું પ્રી-વેડિંગ Photoshoot appeared first on Vishva Gujarat.


‘Akshara’કરવા જઈ રહી છે મેરેજ! જાણો કોણ છે તેના સપનાનો રાજકુમાર?

$
0
0

hina123

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

ફેમસ ટીવી સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ની એક્ટ્રેસ હીના ખાન ટૂંક સમયમાં મેરેજ કરવાની છે. જી હાં, તમે ચોંકી ગયાને પરંતુ તમને જણાવી દઈએ કે, હીના બહુ જલ્દી તેના બોયફ્રેન્ડની સાથે નવા જીવનની શરૂઆત કરવાની છે. જો કે, હીના કે તેના બોયફ્રેન્ડે આ ખબરની પુષ્ટિ કરી નથી.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના શો ના પૂર્વ સુપરવાઈજિંગ પ્રોડ્યુસર રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જેસવાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હીના ખાન એટલે કે 'અક્ષરા' ઘણા વર્ષોથી બધાના મનમાં વસી ગઈ છે. સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરા મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. હીના વધુ અભ્યાસ માટે દિલ્હી આવીને વસી ગઈ અને તેનું નસીબ તેને અભિનય ક્ષેત્રે લઈને આવ્યું. તેણે MBA નો અભ્યાસ કર્યો છે.

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

વર્ષ ૨૦૧૬ માં ટીવી જગતથી અત્યાર સુધી સનાયા ઈરાની-મોહિત સહેગલ, કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ, દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા મેરેજ કરી ચૂક્યા છે. તાજેતરમાં સંભાવના અને અવિનાશ દ્ધીવેદી પણ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આગળની સ્લાઇડમાં જુઓ વધુ ફોટા.....

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

હિના ખાન

Good News ! Hina Khan reveal her relationship status !

The post ‘Akshara’ કરવા જઈ રહી છે મેરેજ! જાણો કોણ છે તેના સપનાનો રાજકુમાર? appeared first on Vishva Gujarat.

આજે બોલીવુડ અભિનેત્રી Neha Dhupia નો જન્મદિવસ

$
0
0

Today Bollywood Actress Neha Dhupia Birthday

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 1

આજે બોલીવુડ અભિનેત્રી Neha Dhupia નો ૩૬ મો જન્મદિવસ છે. બોલીવુડની સુંદર અભિનેત્રી અને મોડલ નેહા ધૂપિયા પોતાની બોલ્ડ અદાઓ માટે પ્રખ્યાત છે. એક પંજાબી શીખ પરિવારમાં જન્મેલી નેહા ધૂપિયાનો જન્મ ૨૭ ઓગષ્ટ ૧૯૮૦ ના રોજ કેરળના કોચ્ચીમાં થયો હતો.

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 2

નાનપણમાં આર્મી સ્કુલમાં ભણેલી નેહાએ પોતાનું ગ્રેજ્યુએશન દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી પૂરું કર્યું હતું. વર્ષ ૨૦૦૨માં તે ફેમિના મિસ ઇન્ડિયા બની હતી. તેના પછી તેમને મિસ યુનિવર્સ પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો જ્યાં તે ટોપ ટેનમાં સિલેક્ટ પણ થઇ ગઈ હતી.

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 4

નેહા ધૂપિયાએ પોતાના અભિનયની કારકિર્દીની શરૂઆત દિલ્હી થિયેટર ગ્રેફીટીથી કરી હતી. તેના પછી તે કેટલાક મ્યુઝીક વિડીયોમાં પણ જોવા મળી હતી. તેમણે ફિલ્મ કયામત : સીટી અન્ડર થ્રેટથી બોલીવુડમાં પોતાની કારકિર્દી શરુ કરી હતી. તેમને પહેચાન ફિલ્મ 'જુલી'થી મળી હતી. તેના પછી તેમણે ગરમ મસાલા, ક્યાં કુલ હૈ હમ, શૂટઆઉટ એટ લોખંડવાલા, હે બેબી, સિંઘ ઈઝ કિંગ જેવી ફિલ્મોથી બોલીવુડમાં પોતાની ધાક જમાવી લીધી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 5

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 6

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 7

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 8

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 10

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 11

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 12

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 13

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 14

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 15

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 16

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 17

બોલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયા

Today Bollywood Actress Neha Dhupia Birthday 18

The post આજે બોલીવુડ અભિનેત્રી Neha Dhupia નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 નો પ્રોમો આઉટ, સલમાન રચશે નવો ઈતિહાસ!

$
0
0

salman

ફેમસ રિયાલીટી શો 'બિગબોસ ૧૦' નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. તેમાં શો ના હોસ્ટ અને બોલિવુડ એક્ટર સલમાન ખાન એસ્ટ્રોનોટનો ડ્રેસ પહેરેલ નજર આવી રહ્યા છે. તેમને સ્પેસમાં બતાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ હ્યુમન હિસ્ટ્રી સાથે જોડાયેલ વાત જણાવે છે. પ્રોમોમાં સલમાન 'જ્યારે ચંદ્ર પર દેખાતો ઇન્સાન પ્રથમ વખત ઈંડા માંથી નીકળેલ મરઘીની હિસ્ટ્રી બોલતો દેખાઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, બિગબોસમાં સામાન્ય જનતાને લાવવાની વાત પણ કહેવામાં આવી છે. સલમાન પોતે પ્રોમોમાં કહેતા નજર આવી રહ્યા છે કે, હવે પહેલી વાર કોમન પબ્લિક આવી રહી છે બિગબોસમાં તો હિસ્ટ્રી તો ક્રિએટ થશે. આ વખતે સીઝનની ટેગલાઈન 'ઇન્ડિયા ઇસે અપના ઘર સમજો' રાખવામાં આવી છે.

કલર્સનો સૌથી મોટો રિયાલીટી શો બિગ બોસ હંમેશા ચર્ચાઓમાં રહે છે. ૯ મી સીઝનને હજુ ભૂલ્યા નથી કે, પ્રોડ્યુસરે બિગ બોસ ૧૦ની જાહેરાત કરી દીધી છે. દરેક સિઝન કરતા આ વખતે ખાસ તે છે કે, એક કોમન દર્શક પણ શો નો ભાગ બની શકે છે. શો ના મેકર્સ એક પ્રોમોમાં લોકોને પોતાનો વિડીયો મોકલવાની વાત કહી રહ્યા છે, જેનું ઓડિશન લેવામાં આવશે.

જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

 

The post Bigg Boss 10 નો પ્રોમો આઉટ, સલમાન રચશે નવો ઈતિહાસ! appeared first on Vishva Gujarat.

Krushna Abhishek ના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

$
0
0

krushna

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek1

ફેમસ કોમેડિયન કૃષ્ણા અભિષેકના પિતા આત્મા પ્રકાશનું ગઈકાલે સવારે ૧૦.૪૦ કલાકે નિધન થયું હતું. કૃષ્ણાના પિતા ૭૫ વર્ષના હતા. તે કેન્સરથી પીડિત હતા અને ઘણા વર્ષોથી તેમની સારવાર ચાલી રહી હતી.

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek2

રિપોર્ટ્સ મુજબ, ૧૫ થી ૨૦ દિવસ સુધી તેમની તબિયત ખરાબ હતી. કૃષ્ણા સિવાય આત્મા પ્રકાશ શર્માને એક પુત્રી પણ છે અને તે પણ એક ટીવી અભિનેત્રી છે.

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek3

આત્મા પ્રકાશ શર્માના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા જેમાં અભિનેતા ગોવિંદા પૂરા પરિવારની સાથે નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આત્મા પ્રકાશ શર્મા ગોવિંદાની બહેનના પતિ હતા.

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek4

ગોવિંદાના ભાઈ કીર્તિ કુમાર, કૃષ્ણા અભિષેક, આરતી, રાગિણી ખન્ના, કાશ્મીરા શાહ, નીલમ, સમીર સોની, કરણ સિંહ ગ્રોવર, ભારતી, સુદેશ, નિકુલ, તેજ સપ્રુ, પ્રીતિ સિમોન્સ સહિત ઘણા ફેમસ ચેહરા આત્મા પ્રકાશ શર્માના અંતિમ સંસ્કારમાં નજર આવ્યા હતા.

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek5

તમને જણાવી દઈએ કે, કૃષ્ણા અને તેની બહેન આરતીએ તાજેતરમાં પિતા આત્મા પ્રકાશ શર્માનો ૭૫ મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કૃષ્ણાની વાઇફ કાશ્મીરા શાહે ઇન્સ્ટાગ્રામ પર બર્થડેના ફોટા શેર કર્યા છે.

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek6

તમને જણાવી દઈએ કે, ફેમસ કોમેડિયન કૃષ્ણા ઘણા ટીવી શો માં કામ કરી ચૂક્યો છે અને તેની સાથે તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા.....

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek7

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek8

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek9

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek10

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek11

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek12

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

 

Krushna Abhishek13

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek14

કૃષ્ણા અભિષેકના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો

Krushna Abhishek15

The post Krushna Abhishek ના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા અનેક કલાકારો appeared first on Vishva Gujarat.

Quantico Season 2 નું ટીઝર રિલીઝ, હોટ લૂકમાં જોવા મળી પ્રિયંકા

$
0
0

Quantico 2

ક્વાંટિકો સીઝન ૨

priyanka1

પ્રિયંકા ચોપડા જ્યારથી 'ક્વાંટિકો' સાથે જોડાઈ છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે એક નવી ઓળખાણ બનાવી લીધી છે. દુનિયાભર તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka2

ટૂંક સમયમાં 'ક્વાંટિકો સીઝન ૨' શરુ થવા જઈ રહી છે. તેવામાં તેના કેરેક્ટરને લઈને ઘણી પ્રકારની વાત સામે આવી રહી છે. એકવાર ફરીથી તે એલેક્સ પેરિશના રોલમાં હશે. પ્રિયંકાએ ગયા અઠવાડિયે ક્વાંટિકો સીઝન ૨ ના ફોટા રિલીઝ કરી કેટલાક રાઝ ખોલ્યા હતા.

ક્વાંટિકો સીઝન ૨

priyanka3

પ્રાપ્ત માહિતી મુજબ, આ સીઝનમાં માત્ર રોમાંસ જ નહિ એક્શન પણ વધારે જોવા મળશે. આ સીઝન પહેલા કરતા વધારે ધમાકેદાર હશે. શાનદાર એક્શન સીન અને જબરદસ્ત સ્ટોરી દર્શકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka4
ક્વાંટિકોના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ક્વાંટિકોનો વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે, આગળ જે આવી રહ્યું છે શુ તમે તેના માટે તૈયાર છો? આ મહિને ક્વાંટિકો પરત આવવા માટે તૈયાર છે.

ક્વાંટિકો સીઝન ૨
priyanka5

આ સિઝનના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેનાથી તેના તેવર એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. નવી સીઝનમાં તે સીઆઈએ એજન્ટનો રોલ પ્લે કરશે અને આ વખતે પણ તે મિશન પણ નીકળશે તો તે સરળ હશે નહિ. છેલ્લી સિઝનમાં તે એફબીઆઈ એજન્ટ બની હતી, જેને એજન્સીમાંથી નીકાળી દેવામાં આવી હતી.

પ્રિયંકા ચોપડા

priyanka

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાના શો 'ક્વાંટિકો' ની નવી સીઝનનું એક પોસ્ટર ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. તેણે સાથે લખ્યું કે, એલેક્સ પેરિશ ઈઝ બેક' તેની સાથે જ પ્રિયંકાએ જણાવ્યું કે, શો માં આ વખતે નવી સ્ટોરી, નવા ચહેરા અને લુક્સમાં જોવા મળશે.

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 1

તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન છે, જેને યહોશુ સાફરાને બનાવી છે. આ શો ૨૫ સપ્ટેમ્બરે 'એ બી સી' ચેનલ પર પ્રસારિત થશે.

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 2

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની જગ્યા બનાવનાર પ્રિયંકા ચોપરા એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેમનું ચર્ચામાં આવાનું કારણ તેમના કેટલાક ઇન્ટિમેટ સીન્સ છે.

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 3

અમેરિકાની પોપ્યુલર સીરીયલ ‘ક્વાંટિકો’ એક વાર ફરી પાછી આવી છે. ક્વાંટિકોની આ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કંઇક એવા અંદાજમાં જોવા મળશે જે તમે કયારે પણ તમે જોઈ નહિ હોય.

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 4

તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો ની આ નવી સિઝનમાં સેક્સ સિન્સની કોઈ ઉણપ નથી. એવામાં ક્વાંટિકો ની છેલ્લી સિઝનમાં પણ ઇન્ટિમેટ સીન્સની ઉણપ નહોતી. તેની બીજી સિઝન સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આગળ જુઓ વધુ ફોટા...

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 5

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 6

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 7

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 9

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 10

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 11

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 12

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 14

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 15

પ્રિયંકા ચોપડા

C

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 17

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 18

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 19

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 20

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 21

પ્રિયંકા ચોપડા

Quantico Season 2 will be released on Twenty Five September 22

The post Quantico Season 2 નું ટીઝર રિલીઝ, હોટ લૂકમાં જોવા મળી પ્રિયંકા appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images