Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભામાં જોવા મળ્યા ગોવિંદા સહિત અનેક કલાકારો

$
0
0

krushna

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna1

મુંબઈમાં કોમેડિયન કૃષ્ણા અભિષેકના પિતાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગોવિંદા પોતાના પરિવાર સાથે પહોચ્યા હતા અને તેની સાથે ટેલીવિઝનના ઘણા મોટા સ્ટાર્સ પણ પહોચ્યા હતા.

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna2

પ્રાર્થના સભામાં ટીવી હોસ્ટ મનીષ પોલ, દીપશિખા નાગપાલ અને પૂજા બત્રા નજર આવ્યા હતા. તેની સાથે જ ટીવી એક્ટ્રેસ રાગિણી ખન્ના અને શ્રુતિ સેઠ પણ ત્યાં હાજર હતી. તાજેતરમાં લગ્ન ગ્રંથીથી જોડાયેલ સંભાવના શેઠ તેના પતિ સાથે ત્યાં પહોચી હતી. આ સિવાય કોમેડિયન સુદેશ લહેરી, ભારતી, હોસ્ટ જય ભાનુશાલી પણ જોવા મળ્યા હતા.

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna3

ફેમસ કોમેડિયન કૃષ્ણા અભિષેકના પિતા આત્મા પ્રકાશનું શુક્રવારે સવારે ૧૦.૪૦ કલાકે નિધન થયું હતું. કૃષ્ણાના પિતા ૭૫ વર્ષના હતા.તે કેન્સરથી પીડિત હતા અને ઘણા વર્ષોથી તેમની સારવાર ચાલી રહી હતી.

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

 

krushna4

રિપોર્ટ્સ મુજબ, ૧૫ થી ૨૦ દિવસ સુધી તેમની તબિયત ખરાબ હતી. કૃષ્ણા સિવાય આત્મા પ્રકાશ શર્માને એક પુત્રી પણ છે અને તે પણ એક ટીવી અભિનેત્રી છે.

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna5

આત્મા પ્રકાશ શર્માના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા જેમાં અભિનેતા ગોવિંદા પૂરા પરિવારની સાથે નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આત્મા પ્રકાશ શર્મા ગોવિંદાની બહેનના પતિ હતા.

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna6

ગોવિંદાના ભાઈ કીર્તિ કુમાર, કૃષ્ણા અભિષેક, આરતી, રાગિણી ખન્ના, કાશ્મીરા શાહ, નીલમ, સમીર સોની, કરણ સિંહ ગ્રોવર, ભારતી, સુદેશ, નિકુલ, તેજ સપ્રુ, પ્રીતિ સિમોન્સ સહિત ઘણા ફેમસ ચેહરા આત્મા પ્રકાશ શર્માના અંતિમ સંસ્કારમાં નજર આવ્યા હતા.

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna7

તમને જણાવી દઈએ કે, કૃષ્ણા અને તેની બહેન આરતીએ તાજેતરમાં પિતા આત્મા પ્રકાશ શર્માનો ૭૫ મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કૃષ્ણાની વાઇફ કાશ્મીરા શાહે ઇન્સ્ટાગ્રામ પર બર્થડેના ફોટા શેર કર્યા હતા.

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna8

તમને જણાવી દઈએ કે, ફેમસ કોમેડિયન કૃષ્ણા ઘણા ટીવી શો માં કામ કરી ચૂક્યો છે અને તેની સાથે તેણે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna9

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna10

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna11

કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભા

krushna12

The post કોમેડિયન Krushna Abhishek ના પિતાની પ્રાર્થના સભામાં જોવા મળ્યા ગોવિંદા સહિત અનેક કલાકારો appeared first on Vishva Gujarat.


શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ!

$
0
0

Shahid

શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ

શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતે તાજેતરમાં પુત્રીને જન્મ આપ્યો છે. મીરાં અને શાહિદ હવે પોતાની પરીને હોસ્પિટલમાંથી ઘરે લઈ ગયા છે જેના ઘણા ફોટા સામે આવ્યા છે. શાહિદના ટ્વીટર પર પુત્રીના જન્મની ખબર આપ્યા પછીથી શાહિદના ફેન્સ વધારે ખુશ છે અને તેઓ પોતાની ખુશી ટ્વીટર દ્ધારા વ્યક્ત કરી રહ્યા છે.

શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ

કોઈપણ સેલીબ્રીટીના પેરેન્ટ્સ બન્યા પછી ફેન્સ રાહ જોઈને બેઠા હોય છે કે, બેબીનું નામ શું રાખવામાં આવે? શાહિદ અને મીરાંની સાથે પણ કંઇક એવું થયું છે. બધા તે જાણવા માંગે છે કે, આ બન્ને પોતાની પુત્રીનું નામ શુ રાખશે.

શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ

આ સસ્પેન્સ પરથી પડદો હટાવતા શાહિદની માતા નીલિમા અજીમે એક મનોરંજન વેબસાઇટને જણાવ્યું કે, શાહિદ અને મીરાંએ બેબીનું નામ વિચારી લીધું છે. પરંતુ તેઓ આ નામ ક્યારે જાહેર કરશે તે તેમની પર છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, મેં પણ તે જ નામ વિચાર્યું હતું જે એ બંને વિચાર્યું છે. જ્યારે મીરાં અને બેબી ઘરે આવશે તો હું ઘરે જવાનો વધારે પ્રયત્ન કરીશ. હું અત્યારથી તેને મિસ કરી રહી છુ.

શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરાએ શુક્રવારે બેબી ગર્લને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે, તેમણી પત્ની મીરા હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ગઈ છે.

શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ

Pics of Shahid and Meera Baby Girl 5

આ દરમિયાન શાહિદ કપૂર પોતાની નાની પરીને લઈને હોસ્પિટલ માંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની નાની પરીનો ફોટો કેમેરા કેદ થઈ ગયો હતો. પરંતુ હજુ સુધી શાહિદ કપૂરના ચાહકોને તેમની પુત્રીનો ચહેરો જોવા મળ્યો નથી.

શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ

mira

ઉલ્લેખનીય છે કે, આ તક પર અનુષ્કા શર્મા, ફરાહ ખાન અને અજય દેવગણ જેવા ઘણા બોલીવુડ એકટર્સે મીરા અને શાહિદ કપૂરને બેબી ગર્લની શુભકામનાઓ આપી છે.

શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ

mira1

 

 

 

 

 

 

The post શાહિદ અને મીરાંની પુત્રીનું નામ થયું ફાઈનલ! appeared first on Vishva Gujarat.

આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો !

$
0
0

bollywood

સોનમ કપૂર

sonam kapoor

વાત જો ગ્લેમરસ વર્લ્ડની હોય તો દરેક સેલિબ્રિટી બ્યુટીફૂલ દેખાવા માંગે છે. પરંતુ ઘણીવાર વધારે સારું દેખાવાના ચક્કરમાં કંઇક આવી હાલત થઈ જતી હોય છે.

સોનમ કપૂર ફેશન આઈકોન માનવામાં આવે છે પરંતુ આ ફોટામાં તેમનો મેકઅપ જોઈ લોકોના હોશ ઉડી જશે.

એશ્વર્યા રાય

aishwarya

વિશ્વસુંદરી એશ્વર્યા રાયનો આ મેકઅપ જોઈ આરાધ્યા ક્યાંક ડરી ના જાય.

શ્રીદેવી

shridevi

મેકઅપ બરાબર હોય તો ઘણી હદ સુધી ઘડપણ છુપાવી શકાય છે પંરતુ લાગે છે શ્રીદેવી પાઉડરને મેકઅપ છુપાવવાનો મંત્ર માની બેઠી છે. શ્રીદેવીને જોઈ લાગી રહ્યું છે તે પાવડરથી નાહીને આવી હોય.

કરીના કપૂર

kareena kapoor

વિશ્વાસ નથી આવતો આ હોટ અને બિંદાસ બેબો છે. મેકઅપ તો જુઓ, એવું લાગે છે જાણે રાખી સાવંતની બાયોપિક માટે ઓડિશન આપવા આવી હોય.

કંગના રાનૌત

kangna

તેમાં કોઈ શંકા નથી કે, કંગનાનો એક્ટિંગમાં કોઈ જવાબ નહિ, પરંતુ મેડમ આ મેકપની સાથે બહાર નીકળતા પહેલા એક વખત અરીસામાં જોઈ લેજો.

ગૌરી ખાન

gauri

તમને નથી લાગતું કે, ગૌરી ખાને પોતાના મેકઅપ આર્ટીસ્ટને નોકરી માંથી નીકાળી દેવો જોઈએ.

દીપિકા પાદુકોણ

dipika

તેમાં કોઈ શંકા નથી કે, દીપિકા આ ગેટઅપમાં વધારે સંસ્કારી અને ભારતીય નારી નજર આવી રહી છે પરંતુ મેકઅપ પણ જોઈ લો મેડમ.

સેલિના જેટલી

salina jetliy

સેલિના જેટલીને કોઈ સમજાવે કે, મેકઅપથી ડાર્ક સર્કલ છુપાવવાનું રિસ્ક કેટલું ભયાનક હોય છે.

રાખી સાવંત

rakhi

આ ફોટો જોઈ હસવું નહિ, રાખી સાવંત માટે આ કોઈ નવી વાત નથી. લાગે છે આખા વર્ષનો મેકઅપ એક સાથે કરી લીધો.

 

The post આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો ! appeared first on Vishva Gujarat.

જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

$
0
0

Bollywood Kangana Ranaut Hottest Photos

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

કંગના રાણાવતનો ૨૩ માર્ચ ૧૯૮૭ નો રોજ થયો હતો. કંગના રાણાવત એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તેમણે બૉલીવુડની કારકિર્દીમાં બે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. રાણાવત ખાસ કરીને જાહેરમાં તેમની પ્રામાણિકતા અને સૌથી ફેશનેબલ ભારતીય સેલિબ્રિટી એક તરીકે પ્રસિદ્ધ છે. તો આવી ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રીની ન જોયેલી હોટ તસવીરો પર એક નજર નાખીએ..........

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 2

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 3

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 4

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 5

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 6

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 7

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 8

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 9

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 10

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 11

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 12

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 13

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 14

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 15

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 16

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 17

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 18

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 19

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 20

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 21

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 22

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 23

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 24

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 25

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 26

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 27

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 28

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 29

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 30

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 31

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 32

The post જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

Bigg Boss 10 : જાણો…કોણ –કોણ લેશે બિગબોસના ઘરમાં એન્ટ્રી!

$
0
0

salman

બિગબોસ ૧૦

bigg boss1

બિગબોસ ૧૦ ટૂંક સમયમાં જ શરુ થવાનો છે. કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે.

બિગબોસ ૧૦

bigg boss2

ફેમસ રિયાલીટી શો 'બિગબોસ ૧૦' નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. તેમાં શો ના હોસ્ટ અને બોલિવુડ એક્ટર સલમાન ખાન એસ્ટ્રોનોટનો ડ્રેસ પહેરેલ નજર આવી રહ્યા છે. તેમને સ્પેસમાં બતાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ હ્યુમન હિસ્ટ્રી સાથે જોડાયેલ વાત જણાવે છે. પ્રોમોમાં સલમાન ચંદ્ર પર દેખાતો ઇન્સાન પ્રથમ વખત ઈંડા માંથી નીકળેલ મરઘીની હિસ્ટ્રી બોલતો દેખાઈ રહ્યો છે.

બિગબોસ ૧૦

bigg boss3

તમને જણાવી દઈએ કે, બિગબોસમાં સામાન્ય જનતાને લાવવાની વાત પણ કહેવામાં આવી છે. સલમાન પોતે પ્રોમોમાં કહેતા નજર આવી રહ્યા છે કે, હવે પહેલી વાર કોમન પબ્લિક આવી રહી છે બિગબોસમાં તો હિસ્ટ્રી તો ક્રિએટ થશે. આ વખતે સીઝનની ટેગલાઈન 'ઇન્ડિયા ઇસે અપના ઘર સમજો' રાખવામાં આવી છે.

બિગબોસ ૧૦

bigg boss4

કલર્સનો સૌથી મોટો રિયાલીટી શો બિગ બોસ હંમેશા ચર્ચાઓમાં રહે છે. ૯ મી સીઝનને હજુ ભૂલ્યા નથી કે, પ્રોડ્યુસરે બિગ બોસ ૧૦ની જાહેરાત કરી દીધી છે. દરેક સિઝન કરતા આ વખતે ખાસ તે છે કે, એક કોમન દર્શક પણ શો નો ભાગ બની શકે છે. શો ના મેકર્સ એક પ્રોમોમાં લોકોને પોતાનો વિડીયો મોકલવાની વાત કહી રહ્યા છે, જેનું ઓડિશન લેવામાં આવશે.

બિગબોસ ૧૦

bigg boss5

જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

સલમાન ખાન

salman1

બિગબોસ ૧૦ જોનાર માટે એક ગુડ ન્યૂઝ છે કે, લાસ્ટ સીઝનની જેમ આ વખતે બિગબોસ ૧૦.૩૦ વાગ્યે નહિ પરંતુ રાત્રે ૯ વાગ્યે પ્રસારિત થશે. તેની સાથે બિગબોસમાં ભાગ લેનાર સેલીબ્રીટીઝનું લિસ્ટ પણ લીક થઈ ગયું છે.

સલમાન ખાન

salman3

જો કે, બિગબોસ ૧૦ માં ભાગ લેનાર સેલીબ્રીટીઝ સૂત્રો, અંદાજા અને અફવાહોના નિવેદનથી આ નામ જોડાયેલ છે. તો આજે અમે તમને જણાવીશું બિગબોસ ૧૦ માં ભાગ લેનાર સેલિબ્રિટીઝના નામ.

બલરાજ સિંહ ખેહરા

balraj

જલંધરનો બલરાજ સિંહ ખેહરા ૨૦૦૪ માં મિસ્ટર પંજાબ રહી ચૂક્યો છે અને તાજેતરમાં તેણે એમટીવી રોડીઝ એક્સ ૪' એ ૧૩ મી સીઝન જીતી છે. બલરાજ હવે બિગબોસમાં આવવા માંગે છે.

સંતોષ બટેશ્વર રે

santosh

૧૬ જાન્યુઆરી ૨૦૦૮ ના રોજ ગોવિંદાએ ફિલ્મ 'મની હે તો હની હે' ના શૂટિંગ દરમિયાન સંતોષ રાયને થપ્પડ માર્યો હતો. સંતોષ બટેશ્વર રે આ કેસને લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યા હતા અને ગોવિંદાને તેમની માફી માંગવી પડી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, સંતોષ આ વખતે બિગબોસના પ્રતિભાગી છે.

રાહુલ રાજ

rahul

આ નામથી કોણ પરિચિત નથી. ટીવી અભિનેતા અને પ્રત્યુષા બેનર્જીનો બોયફ્રેન્ડ રાહુલ રાજ પ્રત્યુષાના મોત પછી ચર્ચામાં આવ્યો હતો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, રાહુલ આ વખતે બિગબોસના ઘરમાં નજર આવી શકે છે.

સના સઈદ

sana

ફિલ્મ કુછ કુછ હોતા હે માં શાહરૂખ ખાનની પુત્રી સના સઈદ, આ વખતે બિગબોસનો સભ્ય હોઈ શકે છે.

શાઈની આહુજા

shiney

૨૦૦૩ માં ફિલ્મ 'હજારો ખ્વાહિશે એસી' માટે બેસ્ટ મેલ ડેબુટેન્ટનો ફિલ્મફેર એવોર્ડ જીતનાર શાઈની આ વખતે બિગબોસમાં એન્ટ્રી લઈ શકશે.

કબીર બેદી

kabir

એવી સંભાવના છે કે, આ વખતે કબીર બેદી બિગબોસના ઘરમાં લેશે એન્ટ્રી.

સલમાન યુસુફ ખાન

salman

ડાન્સ ઇન્ડિયા ડાંસની ફર્સ્ટ સીરીઝના વિજેતા અને કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાન પણ બિગબોસના ઘરમાં આવી શકે છે.

 

 

The post Bigg Boss 10 : જાણો… કોણ – કોણ લેશે બિગબોસના ઘરમાં એન્ટ્રી! appeared first on Vishva Gujarat.

OOPS!!! રણબીર કપૂર અને Aishwarya ના હોટ સીને લગાવી આગ

$
0
0

ranbir123

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir1

બોલિવુડના ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ફર્સ્ટ ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. ૧ મિનીટ ૩૩ સેકન્ડના આ ટીઝરમાં એક તરફી લવ, ફ્રેન્ડશિપ અને તૂટેલા દિલની સ્ટોરીની એક નાની ઝલક બતાવવામાં આવી છે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir2

આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન અને અનુષ્કા શર્મા મેઈન રોલમાં છે. આ ટીઝરમાં આ ફિલ્મનું ટાઈટલ સોંગ છે જેને રણબીર કપૂર ગાય છે અને આ ફિલ્મની એક ઝલક બતાવવામાં આવી છે. રણબીર કપૂર અને ઐશ્વર્યાની જોડી પહેલીવાર એક સાથે કામ કરી રહી છે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir3

આ ટીઝરમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરના ઈન્ટીમેટ સીન્સ પણ છે. એવી ખબર હતી કે, આ ફિલ્મના શૂટિંગ પછી અમિતાભ બચ્ચન પુત્રવધૂ ઐશ્વર્યાના આ જ સીન્સના કારણે નારાજ થઈ ગયા હતા.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir4

આ ટીઝરમાં માત્ર એક જ ડાયલોગ છે જેને રણબીર કપૂર બોલે છે, એક તરફી પ્રેમની તાકાત કંઇક અલગ જ હોય છે અને સંબંધની જેમ તે બે લોકોમાં વહેચાતી નથી.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir5

આ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર છે અને તેમણે આજે ટ્વિટર પર આ ટીઝરને રિલીઝ કર્યું છે. કરણ જોહરે ગઈકાલે આ ફિલ્મના બે પોસ્ટર પણ રિલીઝ કર્યા હતા જે ઘણા વખાણવાલાયક છે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir6

ટીઝર રિલીઝ થવાની સાથે આ ફિલ્મને સારા રિવ્યુ મળવા લાગ્યા છે. બોલિવુડ પણ આ ટીઝર જોઈ તેના ખૂબ વખાણ કરી રહ્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir7

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir8

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir

The post OOPS!!! રણબીર કપૂર અને Aishwarya ના હોટ સીને લગાવી આગ appeared first on Vishva Gujarat.

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

$
0
0

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 1

મુંબઈ : બોલીવુડની આગામી ફિલ્મ ‘બાર બાર દેખો’ માં કેટલાક દ્રશ્યોના કારણે વિવાદ ઉભો થયો છે. તમને જણાવી દઈએ, સેન્સર બોર્ડે ફિલ્મમાં બ્રા વાળા સીન્સના કારણે વિરોધ વ્યક્ત કર્યો છે અને ફિલ્મકારથી સીન્સ દૂર કરવાનું કહેવામાં આવ્યું છે.

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 2

સેન્સર બોર્ડે આ નિર્ણય પર ઘણા લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બિગ બોસ સ્પર્ધક રહી ચુકેલી પ્રિયા મલિક પણ સેન્સર બોર્ડના આ નિર્ણયથી અસંતુષ્ટ છે. પ્રિયા મલિકે પણ આ નિર્ણયનો વિરોધ કરતા ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક બ્રાલેસ ફોટો પોસ્ટ કરી છે. તેમણે સેન્સર બોર્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા પોતાના ડ્રેસની સાથે બ્રા પહેરી નથી. ફોટોસ પોસ્ટ કરવાની સાથે પ્રિયાએ જણાવ્યું છે કે, “કેમકે દેખાતી બ્રા પહેરવી અસંસ્કારી હશે.”

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 3

ફિલ્મી સેન્સર બોર્ડ અત્યારના દિવસોમાં સંસ્કારી બોર્ડના નામે ચર્ચમાં છે. આ અગાઉ પણ પહલાઝ નિહલાનીની નેતુત્વ વાળી સેન્સર બોર્ડે ‘ઉડતા પંજાબ’, ‘અલીગઢ’ જેવી ફિલ્મો પર કતાર લગાવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

C

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 5

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 6

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 7

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 8

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 9

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 10

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 11

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 12

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 13

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 14

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 15

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 16

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 17

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 18

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 19

સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો

Priya Malik goes braless to protest 'bra cut' in Baar Baar Dekho 20

The post સેન્સર બોર્ડ પર પ્રિયા મલિક નારાજ, પોસ્ટ કર્યા આ બીભત્સ ફોટો appeared first on Vishva Gujarat.


હલ્દીથી લઈને મેરેજ સુધી જુઓ બોલિવુડ સિંગર શ્વેતા પંડિતનો Wedding Album

$
0
0

VG=4

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit1

બોલિવુડ સિંગર શ્વેતા પંડિતે ૨૭ ઓગસ્ટે તેના લોંગ ટાઈમ ઇટાલિયન બોયફ્રેન્ડ ઇવાનો ફુચ્ચી સાથે મેરેજ કરી લીધા છે.

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit2

બોલિવુડ સિંગર શ્વેતા પંડિતે ગયા મહિને મુંબઈમાં પોતાના લોંગટાઈમ ઈટેલિયન બોયફ્રેન્ડ ઇવાનો કુચ્ચી સાથે મેરેજ કર્યા હતા. બંને મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા છે. મેરેજ પછી એક ફોટા સાથે તેમણે લખ્યું કે, 'અમે લીગલી મેરેજ કરી લીધા છે અને હવે એક મહિના પછી જોધપુરમાં સેલિબ્રેશન હશે.

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit3

ત્યારબાદ શ્વેતા અને ફુક્કીએ જોધપુરમાં પોતાનું પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. આ પ્રી-વેડિંગ ફોટોશૂટ અને હલ્દી-મહેંદી સેરેમનીના કેટલાક ફોટા  સામે આવ્યા છે.

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit4

તમને જણાવી દઈએ કે, ઇવાનો અને શ્વેતાએ ઇન્ડિયન કલ્ચર પ્રમાણે મેરેજ કર્યા હતા. જોધપુરમાં જોરશોરથી તેની તૈયારી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, શ્વેતાનો પતિ બિઝનેશમેન છે.

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit5

શ્વેતા પંડિત ત્યારે ૧૨ વર્ષની હતી, જ્યારે ૫૦૦ સિંગર્સમાંથી તેને આદિત્ય ચોપડાની 'મોહબ્બતે' માટે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં પાંચ સોંગમાં તેમણે અવાજ આપ્યો છે. જો કે, આ બધા સોંગ મલ્ટી સિંગર્સ છે.

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit6

૧૬ વર્ષની ઉંમરમાં તેણે આલ્બમ 'મેં જિંદગી હું' માટે અવાજ આપ્યો છે.  તેણે મોહબ્બતે પહેલા 'સાજ', 'દિલ ક્યાં કરે', 'રાજુ ચાચા' અને ત્યારબાદ 'નઈ પડોશન', 'જૂલી', 'કભી અલવિદા ના કહેના', 'વેલકમ બેક', 'યમલા પગલા દિવાના', 'સત્યાગ્રહ', 'હાઈવે' અને 'ગુડ્ડુ કી ગન' જેવી ઘણી ફિલ્મોમાં સોંગ ગાયા છે. હિંદી સિવાય તે તમિલ, તેલુગુ અને પંજાબીમાં પણ સોંગ ગાય છે. આગળની સ્લાઈડમાં જુઓ શ્વેતા પંડિતની વેડિંગની ખાસ ઝલક.....

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit7

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit8

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit9

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit10

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit11

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit12

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit14

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit15

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit16

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit17

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit18

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit19

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit20

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit22

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit23

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit24

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit25

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit26

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit27

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit28

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit29

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit30

સિંગર શ્વેતા પંડિત

Shweta Pandit31

The post હલ્દીથી લઈને મેરેજ સુધી જુઓ બોલિવુડ સિંગર શ્વેતા પંડિતનો Wedding Album appeared first on Vishva Gujarat.

OMG ! કપિલ શર્માની અધધધ કમાણીથી બોલિવુડ સ્ટાર્સ પણ હેરાન

$
0
0

kapil

કપિલ શર્મા

kapil1

કપિલ શર્માએ કોમેડિયન તરીકે શરૂઆત શો 'હસતે હસાંતે રહો' થી કરી છે પરંતુ તેમને પોતાની ઓળખાણ સોની ટીવીના શો 'કોમેડી સર્કસ' થી મળી છે.

કપિલ શર્મા

kapil2

કપિલ સતત ૬ વાર આ શો ના વિજેતા પણ રહ્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી કપિલ પોતાના અન્ય કો-સ્ટારને પાછળ છોડી સફળતાની સીડી ચઢતા જઈ રહ્યા છે.

કપિલ શર્મા

kapil3

તમને જણાવી દઈએ કે લોકોને હસાવવાની કપિલ ઘણી સારી ફીસ પણ વસૂલ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કપિલની કમાણી કેટલાક બોલિવુડ સ્ટાર્સ જેવા કે, ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ કરતા પણ વધારે છે.

કપિલ શર્મા

kapil4

પ્રાપ્ત માહિતી મુજબ, કપિલ શર્મા 'ધ કપિલ શર્મા શો' માટે એક દિવસની ૬૦-૮૦ લાખ રૂપિયા ફીસ લે છે અને કુલ મળીને તેમના મહિનાની કમાણી લગભગ ૩.૬ કરોડથી ૬.૪ કરોડ સુધી હોય છે.

કપિલ શર્મા

kapil5

છેલ્લા કેટલાક વર્ષોમાં કપિલ શર્મા ૪૦ લાખ એક દિવસની ફીસ લે છે પરંતુ જેમ-જેમ કપિલ શર્માની પોપ્યુલારિટી વધી તેમ તેની ફીસ પણ વધી છે. આગળ જુઓ વધુ ફોટા....

કપિલ શર્મા

kapil6

કપિલ શર્મા

kapil7

કપિલ શર્મા

kapil8

કપિલ શર્મા

kapil9

The post OMG ! કપિલ શર્માની અધધધ કમાણીથી બોલિવુડ સ્ટાર્સ પણ હેરાન appeared first on Vishva Gujarat.

અપકમિંગ ફિલ્મ માટે ૧૧ કરોડ લેશે Deepika Padukone? જાણો પૂરી હકીકત

$
0
0

Deepika

દીપિકા પાદુકોણ

Deepika Padukone1

ફિલ્મકાર સંજય લીલા ભણસાલીના પ્રવક્તાએ તે બધી ખબરોને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું છે, દીપિકા પાદુકોણને અપકમિંગ ફિલ્મ 'પદ્માવતી' માટે ૧૧ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. પ્રવક્તાનું કહેવું છે કે, આ વાત તદ્દન ખોટી છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone2

પ્રાપ્ત માહિતી મુજબ, બોલિવુડમાં દીપિકા સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રી છે. હોલિવુડ ફિલ્મ કર્યા પછી તેની ફીસમાં ઘણો વધારો થયો છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone3

એવી ખબર હતી કે, દીપિકાને આ ફિલ્મ માટે ૧૧ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. ભણસાલીના પ્રવક્તાએ જણાવ્યું કે, અપકમિંગ ફિલ્મ 'પદ્માવતી' માટે કલાકારોના સંદર્ભમાં ફેલાયેલી અફવાહો એકદમ ખોટી છે. તે નિરાધારા છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone4

દીપિકા પાદુકોણની સંજય લીલા ભણસાલી સાથે 'ગોલિયો કી રાસલીલા-રામ લીલા' અને 'બાજીરાવ મસ્તાની' પછી આ ત્રીજી ફિલ્મ હશે.દીપિકાના સિતારા આજકાલ બુલંદિયો પર છે. હીટ ફિલ્મ આપવાની સાથે-સાથે તેણે પોતાની ફીસ પણ વધારી લીધી છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone5

રિપોર્ટ્સ મુજબ,દીપિકા પાદુકોણને સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી માટે ૧૨.૬૫ કરોડ રૂપિયા ફીસ ઓફર થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, રામ લીલા માટે દીપિકાને એક કરોડ રૂપિયા ફીસ મળી હતી, ત્યારબાદ બે વર્ષ પછી બાજીરાવ મસ્તાની માટે તેને સાત કરોડ રૂપિયા ફીસ મળી હતી.

દીપિકા પાદુકોણ

Deepika Padukone6

ફિલ્મ પદ્માવતીનું શૂટિંગ આગામી મહિને શરુ થવાનું છે. દીપિકાની આ ફિલ્મ વર્ષ ૨૦૧૭ માં ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone7

રિપોર્ટ્સ મુજબ, શાહિદ કપૂર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં નજર આવશે. શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone8

એક મનોરંજન વેબસાઇટ મુજબ, ભણસાલી ઈચ્છે છે કે, શાહિદ ચિત્તોડના રાજાનો રોલ નિભાવે, જેણે ચિત્તોડગઢની રાની પદ્મિની સાથે મેરેજ કર્યા હતા. પહેલા ખબર આવી હતી કે, વીકી કૌશલ આ ફિલ્મમાં મેવાડના રાજા રાવલ રત્ન સિંહનો રોલ પ્લે કરશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone9

ઉલ્લેખનીય છે કે, દીપિકા તેની આગામી ફિલ્મ xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે. દીપિકા પાદુકોણની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ xXx: The Return of Xander Cage નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone10

ટ્રેલરમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ પણ જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

The post અપકમિંગ ફિલ્મ માટે ૧૧ કરોડ લેશે Deepika Padukone? જાણો પૂરી હકીકત appeared first on Vishva Gujarat.

Dhoni ની બાયોપિક ફિલ્મનો ચાર્જ ફિલ્મમેકરને પડ્યો મોંધો!

$
0
0

How much money did MS Dhoni charge for his upcoming biopic

આજનો દોર કમાલનો છે. જેને જુઓ ૨૦-૩૦ કરોડની નીચે વાત જ કરતુ નથી. ક્યારેક સાંભળવામાં આવે છે કે, અક્ષય કુમાર આજકાલ એટલી ફીસ લઈ રહ્યા છે કે, તે દેશના સૌથી મોંઘા એક્ટર બની ગયા છે તો ક્યારે ખબર પડે છે કે, બોલિવુડની હસીનાઓ હોલિવુડ એક્ટ્રેસ કરતા પણ વધારે ચાર્જ કરવા લાગી છે. માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહિ પરંતુ ક્રિકેટ જગતમાં પણ કેટલી કમાણી છે તે વાત કોઈનાથી છુપાયેલી નથી.

વાત કરવામાં આવે દેશના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની તો તેઓ હવે ક્રિકેટની સાથે-સાથે બોલિવુડ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાઈ ગયા છે. તેમના જીવન પર આધારિત ફિલ્મ 'એમ.એસ.ધોની: ઘ અનટોલ્ડ સ્ટોરી' રિલીઝ થવાની છે. આ ફિલ્મ દુનિયાના સૌથી સફળ કપ્તાનના જીવન પર બની છે તો સ્વાભાવિક વાત છે લે, તેના માટે કપ્તાન ધોનીએ વધારે ફીસ પણ ચાર્જ કરી હશે, પરંતુ કેટલી તે જાણી તમારા હોશ ઉડી જશે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની સ્ટોરી ફિલ્મમેકર્સ આપવા માટે ૮૦ કરોડ રૂપિયાની ડિમાંડ કરી હતી પરંતુ ફિલ્મમેકર્સે તેમને ના પાડી ૨૦ કરોડમાં ડીલ નક્કી કરી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મમેકર્સે ધોનીને ૨૦ કરોડ આપી દીધા અને ત્યારબાદ ફિલ્મનું કામ શરુ કરવામાં આવ્યું. હવે ધોની ફિલ્મના પ્રોફિટમાં ભાગ લેશે કે નહિ તે વાત હજુ સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાની વનડે ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલ ફિલ્મ 'એમ. એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' નું ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરને મહેન્દ્રસિંહ ધોનીએ મુંબઈમાં લોન્ચ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના મેઈન રોલમાં ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂત નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન ફેમસ ફિલ્મ ડિરેકટર નીરજ પાંડે કર્યું છે.

આ ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. સમગ્ર દેશમાં માહીના કરોડો ફેન છે, જેવી તેમને ખબર પડી કે માહી પર ફિલ્મ બની રહી છે ત્યારથી તેમની વચ્ચે અલગ પ્રકારનો રોમાંચ ફેલાયેલો છે. માહીની ક્રિકેટ કારકિર્દી વિશે દરેક ભારતીય જાણે છે પરંતુ તેની પાછળની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે અને આ જ વિષય પર ફિલ્મ આધારિત છે. ફિલ્મના ડિરેકટર નીરજ પાંડે કહ્યું કે, ધોની આપણા દેશ માટે ગૌરવ સમાન છે અને તેમની ગજબની ફેન ફોલોવિંગ છે.

The post Dhoni ની બાયોપિક ફિલ્મનો ચાર્જ ફિલ્મમેકરને પડ્યો મોંધો! appeared first on Vishva Gujarat.

સિરીયલ ‘Bade Achhe Lagte Hain’ફેમ ચાહત ખન્નાએ સોશિયલ મીડિયા પર બતાવ્યો બેબી બંપ

$
0
0

Chahatt Khanna

ચાહત ખન્ના

chahat1

સિરીયલ 'બડે અચ્છે લગતે હે' માં આયશા કપૂરનો રોલ પ્લે કરી ચૂકેલી ચાહત ખન્ના પ્રેગ્નન્ટ છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ચાહત માતા બનશે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તેનો બેબી બંપ દેખાઈ રહ્યો છે.

ચાહત ખન્ના

chahat2

ઉલ્લેખનીય છે કે, ૨૯ વર્ષની ચાહત ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ ના ફરહાન મિર્ઝા સાથે મેરેજ કર્યા હતા. તેની પહેલા તે ટીવીનો પોપ્યુલર શો 'બડે અચ્છે લગતે હે' માં નજર આવી હતી. ચાહતે 'કુમકુમ ; પ્યારા સા બંધન' અને 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' જેવી સીરીયલ્સ સિવાય 'સાઢે સાત ફેરે' અને 'થેંક યુ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ચાહત ખન્ના

chahat3

ઉલ્લેખનીય છે કે, ચાહતે ડિસેમ્બર ૨૦૦૬માં પહેલા લગ્ન ભરત નરસિંઘાણી સાથે કર્યા હતા, પરંતુ બંને વચ્ચે ઝઘડા થતા આ લગ્ન જીવનનો થોડા મહિનામાં જ અંત આવ્યો હતો. ત્યાર બાદ તેણે ફેબ્રુઆરી ૨૦૧૩માં ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા. ચાહત પતિ ફરહાન મિર્ઝાના પહેલા બાળકની માતા બનશે.

ચાહત ખન્ના

chahat4

ચાહતને પ્રાણીઓ અને વૃક્ષો પ્રત્યે પ્રેમ છે. તે કરુણા પરિવાર નામના એનજીઓમાં વેલ્ફેર ઓફિસર પણ છે. ચાહતને કુદરત પ્રત્યે પ્રેમ છે. તેને ફિલ્મો જોવી અને રસોઈ બનાવવાનો શોખ છે. આગળ જુઓ વધુ ફોટા.....

ચાહત ખન્ના

chahat5

ચાહત ખન્ના

chahat6

ચાહત ખન્ના

chahat7

ચાહત ખન્ના

chahat8

ચાહત ખન્ના

chahat9

ચાહત ખન્ના

chahat10

ચાહત ખન્ના

chahat11

ચાહત ખન્ના

chahat12

ચાહત ખન્ના

chahat13

ચાહત ખન્ના

chahat14

ચાહત ખન્ના

chahat15

The post સિરીયલ ‘Bade Achhe Lagte Hain’ ફેમ ચાહત ખન્નાએ સોશિયલ મીડિયા પર બતાવ્યો બેબી બંપ appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

ઇન્દિરા ગાંધી હત્યાકાંડ પર આધારિત ફિલ્મ ’31st October’નું ટ્રેલર થયું રિલીઝ

$
0
0

31st October Trailer Starring Vir Das & Soha Ali Khan

વીર દાસ અને સોહા અલી ખાન સ્ટારર '૩૧ ઓક્ટોબર' નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ૧૯૮૪ માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી શીખોની વિરુધ્ધ ભડકેલી હિંસા પર બની છે. ફિલ્મની સ્ટોરી એક શીખ ફેમિલીની બતાવવામાં આવી છે. તેની પહેલા પણ ૧૯૮૪માં શીખો સાથે થયેલ દુર્દશા પર ફિલ્મ બની ચૂકી છે. ફિલ્મમાં દિલ્હીની વર્ષ ૧૯૮૪ ની છાપ જોવા મળશે. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ માં શિખ ગાર્ડ દ્વારા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હી ઘણું બદલાઈ ગયું છે એટલે લુધિયાણાના એક ગામમાં દિલ્હીનો સેટ બનાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં સોહા અલી ખાન એક ડરેલી શિખ મહિલાની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ વીરદાસ તેના પતિ બન્યા છે. વીર અને સોહાએ આ ફિલ્મ માટે ચારથી પાંચ મહિનાની ટ્રેનીંગ લીધી છે. સોહા તેના રોલ માટે પંજાબી શીખી છે, તો વીરે એક્શન શીખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પર આધારિત ફિલ્મ ‘૩૧ ઓક્ટોબર’ ના ઘણા સિન કાપ્યા પછી અને ચાર મહિનાના વિલંબ બાદ સેન્સર બોર્ડે તેને લીલી ઝંડી આપી દીધી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા શિવાજી લોટન પાટીલે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે.

ફિલ્મ ઇન્દિરા ગાંધીની હત્યા બાદના ઘટનાક્રમ પર આધારિત છે. ફિલ્મના નિર્માતા હૈરી સચદેવાના જણાવ્યા અનુસાર હિંસાવાળા કેટલાક સીનને આ ફિલ્મથી હટાવી દેવામાં આવ્યા છે. સચદેવાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેમાં નવ મોટા સીન કટ કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડનું કહેવું હતું કે તેમાં કેટલાક દ્રશ્યો અને સંવાદ એક ખાસ સમુદાયને ઉશ્કેરી શકતા હતા એટલે તેને હટાવવા જરૂરી હતા.

https://youtu.be/9yuGao8d4nU

The post ઇન્દિરા ગાંધી હત્યાકાંડ પર આધારિત ફિલ્મ ’31st October’ નું ટ્રેલર થયું રિલીઝ appeared first on Vishva Gujarat.


Akshay Kumar એ આપી રુસ્તમની સક્સેસ પાર્ટી, અનેક સ્ટાર્સ થયા સામેલ

$
0
0

Rustom

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom1

અક્ષય કુમારે બોક્સ ઓફિસ પર પોતાની ફિલ્મની સફળતા પછી એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં હોલિવુડ સ્ટાર વિલ સ્મિથ પણ સામેલ થયા હતા.

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom2

અક્ષય કુમારની આ વર્ષની ત્રણ ફિલ્મો 'એરલિફ્ટ', 'હાઉસફુલ ૩' અને 'રુસ્તમ' રિલીઝ થઈ અને ત્રણેય સુપરહીટ રહી છે. ત્રણેય ફિલ્મોએ ૧૦૦ કરોડ કરતા વધારે કમાણી પણ કરી છે.

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom3

અક્ષયની પત્ની ટ્વિન્કલખન્નાએ પણ વિલ સ્મિથની સાથે પોતાનો એક ફોટો શેર કરતા મજાકિયા અંદાજમાં લખ્યું કે, 'હવે કોઈ કહેશે નહિ કે મારા પાસે વિલ પાવર નથી.' પાર્ટીમાં રણબીર કપૂર, કરણ જોહર, જેક્વેલિન ફર્નાન્ડિઝ, શ્રદ્ધા કપૂર અને આલિયા ભટ્ટ સહિત અન્ય બોલિવુડ સ્ટાર્સ પણ હાજર હતા.

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom4

જેકલીને ઇન્સ્ટાગ્રામ પર હોલિવુડ એક્ટરની સાથે પોતાની, આલિયા અને વરુણના ફોટા પણ શેર કર્યા છે. સોનાક્ષીએ પણ સ્મિથની સાથે પોતાનો ફોટો શેર કર્યા છે.

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom5

ફિલ્મની સ્ટોરી નેવી ઓફિસર રુસ્તમ પાવરી (અક્ષય કુમાર) ની છે અને તે તેની પત્ની સિન્થિયા પાવરી (ઈલીયાના ડિક્રૂઝ) ની સાથે સુખદ જીવન જીવી રહ્યો છે. પરંતુ એક દિવસ તેની દુનિયા એકદમથી બદલાઈ જાય છે જ્યારે તેણે ખબર પડે છે કે, તેની પત્નીનું અફેર તેના નજીકના ફ્રેન્ડ વિક્રમ મખીજા (અર્જુન બાજવા) ની સાથે છે.

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom6

સ્ટોરીમાં આગળ ૩ ગોળીઓ ચાલે છે અને બધું જ બદલાઈ જાય છે. હવે આ મર્ડર માટે જવાબદાર કોણ? તેમાં સરકારનું યોગદાન શુ? અને છેલ્લે શુ પરિણામ આવે છે? આ બધા પ્રશ્નના ઉત્તર તમને આ ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ફિલ્મની સ્ટોરી મુંબઈના ફેમસ નાણાવટી કેસ સાથે ઘણી મળતી આવે છે. આગળ જુઓ વધુ ફોટા....

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom7

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom8

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom9

રુસ્તમની સક્સેસ પાર્ટી

Rustom10

The post Akshay Kumar એ આપી રુસ્તમની સક્સેસ પાર્ટી, અનેક સ્ટાર્સ થયા સામેલ appeared first on Vishva Gujarat.

‘સુલતાન’પછી હવે એકવાર ફરીથી Salman Khan બનશે પહેલવાન!

$
0
0

salman

આ વર્ષે રિલીઝ થયેલ સલમાન ખાનની ફિલ્મ સુલતાને બધાના દિલ જીતી લીધા છે. દબંગ ખાન પહેલીવાર આ ફિલ્મમાં પહેલવાનના રોલમાં નજર આવ્યા હતા. પહેલીવાર તેઓ લંગોટ પહેરી અખાડામાં ઉતર્યા હતા. તેમની આ ફિલ્મ આ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. પહેલવાનના રોલમાં આ સુલતાને બધાના દિલ જીતી લીધા છે. આ રોલ સલમાનના દિલને સ્પર્શી ગયો કે, તે એકવાર ફરીથી પહેલવાન બનવા જઈ રહ્યા છે.

સલમાન ખાન રેસલની ભૂમિકામાં કોઈ ફિલ્મમાં નહિ પરંતુ ટીવી શો બિગબોસ ૧૦ ના પ્રોમોમાં નજર આવશે. જી હાં, તાજેતરમાં સલમાને બિગબોસ ૧૦ નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં તે અંતરીક્ષ યાત્રી બનેલા છે. આ શોના અન્ય ઘણા પ્રોમો સલમાન ખાન શૂટ કરી રહ્યા છે જેમાંથી એકમાં તે પહેલવાન બન્યા છે. આ પ્રોમોમાં સલમાન અખાડામાં ઘણા પહેલવાનોને ધ્યાનથી જોઈ રહ્યા છે.

સલમાન માત્ર સુલતાનની જૂની યાદોને જ નહિ પરંતુ હરિયાણવી ભાષામાં ડાયલોગ બોલતા પણ નજર આવશે. આ પ્રોમોમાં શો ના કોમન લોકોને ઇન્ટ્રોડયુસ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાનને પ્રોમો શૂટ કરી ખૂબ મજા આવી. અખાડામાં ફરીથી જઈને તેઓ વધારે ઉત્સાહિત હતા.

બિગબોસ ૧૦ ટૂંક સમયમાં જ શરુ થવાનો છે. કહેવામાં તો બિગબોસ એક રિયાલીટી શો છે, પરંતુ હવે તે એક તહેવારની જેમ લાગે છે. તે દર વર્ષે આવે છે અને લગભગ ત્રણ મહિના સુધી દર્શકોને એન્ટરટેન્ટ કરે છે. ફેમસ રિયાલીટી શો 'બિગબોસ ૧૦' નો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, બિગબોસમાં સામાન્ય જનતાને લાવવાની વાત પણ કહેવામાં આવી છે. સલમાન પોતે પ્રોમોમાં કહેતા નજર આવી રહ્યા છે કે, હવે પહેલી વાર કોમન પબ્લિક આવી રહી છે બિગબોસમાં તો હિસ્ટ્રી તો ક્રિએટ થશે. આ વખતે સીઝનની ટેગલાઈન 'ઇન્ડિયા ઇસે અપના ઘર સમજો' રાખવામાં આવી છે.

કલર્સનો સૌથી મોટો રિયાલીટી શો બિગ બોસ હંમેશા ચર્ચાઓમાં રહે છે. ૯ મી સીઝનને હજુ ભૂલ્યા નથી કે, પ્રોડ્યુસરે બિગ બોસ ૧૦ની જાહેરાત કરી દીધી છે. દરેક સિઝન કરતા આ વખતે ખાસ તે છે કે, એક કોમન દર્શક પણ શો નો ભાગ બની શકે છે. શો ના મેકર્સ એક પ્રોમોમાં લોકોને પોતાનો વિડીયો મોકલવાની વાત કહી રહ્યા છે, જેનું ઓડિશન લેવામાં આવશે.

જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

 

The post ‘સુલતાન’ પછી હવે એકવાર ફરીથી Salman Khan બનશે પહેલવાન! appeared first on Vishva Gujarat.

બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર

$
0
0

Pakistani Beauty Queens in Bikini

બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર

Pakistani Beauty Queens in Bikini 1

આમ તો મોડલ્સ પોતાનો હોટ અંદાજ દેખાડતી રહે છે પરંતુ તમે પાકિસ્તાન મોડલના અંદાજ જોયા છે. આજે અમે તમને પાકિસ્તાનની કેટલીક બ્યુટી પીજેંટ્સના ફોટોસ દેખાડી રહ્યા છીએમ જેમણે બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર

Pakistani Beauty Queens in Bikini 2

Anzhelika Tahir ને મિસ પાકિસ્તાન વર્લ્ડ ૨૦૧૫ નું ક્રાઉન મળી ચુક્યું છે.

બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર

Pakistani Beauty Queens in Bikini 3

શાનજે હયાત પોતાની પરફેક્ટ બોડીના કારણે જાણીતી છે.

બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર

Pakistani Beauty Queens in Bikini 4

મહલીઝ સરકારીને ૨૦૦૭ માં મિસ પાકિસ્તાન વર્લ્ડનું ટાઈટલ મળી ચુક્યું છે.

બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર

Pakistani Beauty Queens in Bikini 5

આયશા ગિલાનીને ૨૦૦૯ માં મિસ પાકિસ્તાન વર્લ્ડનું ટાઈટળ મળી ચુક્યું છે.

બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર

Pakistani Beauty Queens in Bikini 6

જાનિબ નવીદને ૨૦૧૨ માં મિસ પાકિસ્તાનનું ક્રાઉન મળ્યું હતું.

The post બિકીનીમાં જોવા મળી પાકિસ્તાની મોડલોની અદભુત ફિગર appeared first on Vishva Gujarat.

….. તો આ દિવસે Salman Khan કરશે મેરેજ!

$
0
0

salman

સલમાન ખાન

Salman Khan3

દબંગ ખાન એટલે કે સલમાન ખાનના મેરેજને લઈને મોટો ખુલાસો થયો છે. ખબરો અનુસાર, સલમાન ખાને ૨૯ ઓગસ્ટે એક પાર્ટી દરમિયાન પોતાના મેરેજની તારીખ જાહેર કરી દીધી છે. આ પાર્ટીમાં સલમાનના ખાસ ફ્રેન્ડ્સ પણ હાજર હતા.

સલમાન ખાન

salman khan

સલમાન ખાન આ વર્ષે ૧૮ નવેમ્બરે લૂલિયા વંતુર સાથે મેરેજ કરશે. તમને જણાવી દઈએ કે, ૧૮ નવેમ્બરનો દિવસ સલમાન માટે ખાસ છે કારણકે તે દિવસે સલમાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાનના મેરેજ થયા હતા. સલમાનની બહેન અર્પિતાએ પણ ગયા વર્ષે આ દિવસે જ આયુષ શર્મા સાથે મેરેજ કર્યા હતા. તો આ કારણે સલમાન આ દિવસે મેરેજ કરવા માંગે છે.

સલમાન ખાન

Salman Khan1

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે.

સલમાન ખાન

Salman Khan2

આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાન

Salman Khan4

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન

Salman Khan5

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતા સલમાને મદદ કરતી નજર આવી હતી.

સલમાન ખાન

Salman Khan

લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે. સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. તે જોઇને હવે એવું લાગી રહ્યું છે કે, લૂલિયા સલમાન ખાનની ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

સલમાન ખાન

Salman Khan7

સલમાન ખાન અને લૂલિયા વંતુરના રોમાંસના ન્યૂઝ હંમેશાથી મીડિયામાં ચર્ચામાં રહે છે. થોડા સમયથી એવી પણ ખબર આવી રહી છે કે, આ બંને આ વર્ષના અંત સુધી મેરેજ પણ કરી લેશે.

સલમાન ખાન

Salman Khan8

ઉલ્લેખનીય છે કે, એક રોમાનિયન ટેબલોયડે એવું કહી બધાને ચોંકાવી દીધા છે કે, સલમાન અને  લૂલિયાના મેરેજ થઈ ગયા છે. ટેબલોયડ મુજબ, રોમાનિયામાં લૂલિયાને Mrs. ખાન કહેવામાં આવે છે. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે સલમાન અને લૂલિયા જ બતાવી શકે છે.

સલમાન ખાન

Salman Khan9

તાજેતરમાં સલમાને લેહ લદ્દાખમાં 'ટ્યુબલાઈટ' નું શેડ્યુલ પૂર્ણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ શૂટમાં સલમાનની સાથે લૂલિયા પણ હાજર હતી. લૂલિયા અને સલમાનની પસંદગી બહુ મળતી આવે છે. બંને ડિનર ડેટ અને ફિલ્મોની સ્ક્રીનિંગ પર ઘણીવાર સાથે જોવા મળ્યા છે.

સલમાન ખાન

Salman Khan10

The post ….. તો આ દિવસે Salman Khan કરશે મેરેજ! appeared first on Vishva Gujarat.

બેબી બંપ સાથે Kareena Kapoor ના સ્ટાઇલીશ Photos

$
0
0

bollywood

કરીના કપૂર

kareena1

કરીના કપૂર બહુ જલ્દી મમ્મી બનવાની છે. બેગમ બેબોનો બેબી બંપ દેખાવા લાગ્યો છે પરંતુ કરીના તેને પણ સ્ટાઈલથી કેરી કરી રહી છે. તાજેતરમાં તે લેકમે ફેશન વીકમાં ડિઝાઈનર સભ્યસાચી માટે રેમ્પ પર ઉતરી હતી. કરીના આ લેંઘામાં સુંદર લાગી રહી હતી. માત્ર એક જ ફોટો નહિ તે ઘણીવાર પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જેમાં તે બેબી બંપ સાથે વધારે સ્ટાઈલીશ અને ક્લાસી લાગે છે.

કરીના કપૂર

kareena2

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena3

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena4

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena5

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કરીના મુંબઈના બાંદ્રામાં તે સમયે કેમેરામાં બેબી બંપ સાથે કેદ થઈ જ્યારે તે પોતાની માતાને મળીને બહાર આવી રહી હતી. આ સિવાય તે મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા.

કરીના કપૂર

kareena6

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena7

આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરીના કપૂર

kareena8

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હીટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ચોથી ફિલ્મમાં અભિનય કરતા નજર આવશે નહિ. જો કે, નિર્દેશક રોહિત શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે, સીરીઝની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના 'ગોલમાલ ૪' ના એક ખાસ સોંગમાં નજર આવશે.

કરીના કપૂર

kareena9

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર

kareena10

કરીના કપૂર

kareena11

કરીના કપૂર

kareena12

કરીના કપૂર

kareena13

કરીના કપૂર

kareena14

કરીના કપૂર

kareena15

The post બેબી બંપ સાથે Kareena Kapoor ના સ્ટાઇલીશ Photos appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images