Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

અંતે, Preity Zinta ના વેડિંગ ફોટોઝ આવ્યા સામે!

$
0
0

preity

Preity Zinta ના વેડિંગ ફોટોઝ

Preity Zinta1

પ્રીતિ ઝીંટાએ ૨૮ ફેબ્રુઆરીએ યુએસ બેઝ તેના બોયફ્રેન્ડ જીન ગુડઈનફ સાથે મેરેજ કર્યા હતા. તેમના મેરેજની કોઈને ખબર પણ પડી નહોતી. દુલ્હનના ડ્રેસમાં તે કેવી દેખાઈ રહી થી, પતિ ગુડઈનફ સાથે તેની જોડી કેવી લાગી રહી હતી તે જોવાની ઈચ્છા પણ પ્રશંસકોમાં રહી ગઈ છે પરંતુ હવે પ્રીતિ ઝીંટાના મેરેજના કેટલાક ફોટા સામે આવ્યા છે જેમાં આ જોડી કમાલની લાગી રહી છે.

Preity Zinta ના વેડિંગ ફોટોઝ

Preity Zinta2

જો કે, મુંબઈમાં આયોજિત તેમની રિસેપ્શન પાર્ટીના ઘણા ફોટોઝ જોવા મળ્યા છે જેમાં બોલિવુડની તમામ હસ્તીઓ સામેલ થઈ હતી. મેરેજના ફોટામાં પ્રીતિ લાલ રંગના રાજસ્થાની લેંઘાની સાથે કુંદન સેટ પહેર્યો હતો અને તે મહારાણીથી કંઈ કમ નહોતી લાગી રહી. જો કે, જીન ગુડઈનફ પણ શેરવાનીમ ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો.

Preity Zinta ના વેડિંગ ફોટોઝ

Preity Zinta3

તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી પ્રીતિ બોલિવુડથી દૂર છે. મેરેજ પછી તે આઈપીએલના મેદાનમાં તો ઘણીવાર જોવા મળી છે પરંતુ સિલ્વર સ્ક્રીન પર જોવા મળી નથી. ટૂંક સમયમાં પ્રીતિ સની દેઓલની સાથે તે 'ભૈયાજી સુપરહિટ' માં નજર આવશે.

Preity Zinta ના વેડિંગ ફોટોઝ

Preity Zinta4

રીપોર્ટસ મુજબ પ્રીતિ લગભગ એક વર્ષથી અમેરિકાનાં જીન ગુફઈનફને ડેટ કરી રહી હતી. જીન ૩૦ વર્ષના છે અને લોસ એન્જેલસમાં રહે છે. તે ફાયનાન્શિયલ એનાલીસ્ટ તરીકે કામ કરે છે.

Preity Zinta ના વેડિંગ ફોટોઝ

Preity Zinta5

કહેવાઈ રહ્યું છે કે, પ્રીતિ અને જીનની મુલાકાત થોડા વર્ષો પહેલા અમેરિકાની એક ટ્રીપ દરમિયાન થઇ હતી. જીન હંમેશા પ્રીતિને સપોર્ટ કરે છે. ૨૦૧૫ માં આઈપીએલ ફાઈનલ દરમિયાન પણ તે પ્રીતિ સાથે જ હતા. પછી બંને અમેરિકા રવાના થઇ ગયા હતા.

Preity Zinta ના વેડિંગ ફોટોઝ

Preity Zinta6

જણાવી દઈએ કે, આ પહેલા પણ પ્રીતિ ઝીંટાનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચુક્યું છે. જેમાં બીઝનેસમેન નેસ વાડિયા પણ શામેલ છે. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. જો કે, ૨૦૧૪ માં એક આઈપીએલ મેચ દરમિયાન તેમની વચ્ચે વિવાદ થતા બંને અલગ થઇ ગયા હતા.

The post અંતે, Preity Zinta ના વેડિંગ ફોટોઝ આવ્યા સામે! appeared first on Vishva Gujarat.


ટીવી એક્ટ્રેસ Shweta Tiwari એન્જોય કરી રહી છે પ્રેગનન્સી પીરિયડ

$
0
0

Shweta Tiwari

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari1

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પ્રેગનન્ટ છે. પ્રાપ્ત માહિતી મુજબ, તે નવેમ્બરમાં બીજીવાર મમ્મી બનવાની છે. શ્વેતા આજકાલ પ્રેગનન્સી પીરીયડને એન્જોય કરી રહી છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari2

શ્વેતા મોટાભાગનો સમય ટ્રાવેલિંગ, પાર્ટી અને મિત્રો સાથે પસાર કરી રહી છે. શ્વેતાના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેમાં તે ફ્રેન્ડસની સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari3

ઉલ્લેખનીય છે કે, ટીવીની પ્રેરણા ઉર્ફે શ્વેતા તિવારી ફરીથી માતા બનવાની છે. રિપોર્ટ્સ મુજબ, તેની ડિલીવરી નવેમ્બરમાં થશે. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari4

જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આબી છે, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી છે. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ  પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari5

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari6

પ્રેગનન્ટ શ્વેતા તિવારી અભિનવ કોહલીની સાથે ગોવામાં વેકેશન એન્જોય કર્યું હતું. શ્વેતાએ આ વેકેશનના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari7

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે.

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી

Shweta Tiwari8

 

 

The post ટીવી એક્ટ્રેસ Shweta Tiwari એન્જોય કરી રહી છે પ્રેગનન્સી પીરિયડ appeared first on Vishva Gujarat.

આ છે હરભજન સિંહની સુપર હોટ ‘Saali’, તમે પણ જોઈને રહી જશો દંગ!

$
0
0

ruby

રૂબી બસરા

Ruby Basra 1

ક્રિકેટર હરભજન સિંહ તાજેતરમાં પિતા બન્યા છે. પત્ની ગીતા બસરાએ લંડનમાં પુત્રીને જન્મ આપ્યો છે. ગીતા બસરાના બોલિવુડ કનેક્શનના કારણે ભારતમાં લોકો તેના વિષે જાણે છે જરૂર પરંતુ ભજ્જીના સાસરીમાં કોણ-કોણ છે તે વધારે લોકોને ખબર નથી.

રૂબી બસરા

Ruby Basra 3

જો કે, ગીતા બસરાની માતા બનવા સાથે જ પરિવારના અન્ય સભ્યો વિશેની માહિતી સામે આવી છે. ભજ્જીને એક સાળી પણ છે, જેનું નામ રૂબી છે.

રૂબી બસરા

Ruby Basra 4

રૂબી પોતાના પરિવારની સાથે લંડનમાં રહે છે. ગીતા અને રૂબી બચ્ચે બે વર્ષનું અંતર છે. રૂબી નાની બહેન છે. બીજી તરફ, એક ભાઈ પણ છે જે ગીતા કરતા નવ વર્ષ નાનો છે. ભાઈએ વકીલનો અભ્યાસ કર્યો છે.

રૂબી બસરા

Ruby Basra 5

રૂબી વિષે કહેવામાં આવે છે કે, તેને ક્રિકેટ વધારે પસંદ છે અને આઈપીએલ મેચ દરમિયાન ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળે છે.

રૂબી બસરા

Ruby Basra 6

જો કે, મૂળ રૂપથી પરિવારનો ધંધો બ્રિટનના પોટસ માઉથમાં એક શોપનું સંચાલન કરવાનો છે. ભજ્જીએ કહ્યું હતું કે, જ્યારે પરિવારની વાત આવે છે તો હું વધારે જવાબદાર થઈ જાઉં છુ. હું ગીતાની સાથે કેટલાક કલાસીસ પણ લઉં છુ, જેથી અમે બંને આવનારી સ્થિતિને સમજી શકીએ.

રૂબી બસરા

Ruby Basra 7

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના ફાસ્ટર બોલર હરભજન સિંહ અને ગીતા બસરાના ઘરે એક નવા સભ્યની એન્ટ્રી થઈ છે. તેમના ઘરે એક પુત્રીએ જન્મ લીધો છે. આ વાતની માહિતી હરભજનની માતા અવતાર કૌરે એક વેબસાઈટ પર આપી હતી.

રૂબી બસરા

Ruby Basra 8

પ્રાપ્ત માહિતી મુજબ, હરભજન અને ગીતાની પુત્રીએ ૨૭ જુલાઈએ જન્મ લીધો. અવતાર કૌરે જણાવ્યું કે, તેમણે હરભજન અને ગીતાને ફોન પર શુભેચ્છા પાઠવી છે.

રૂબી બસરા

Ruby Basra 9

તમને જણાવી દઈએ કે, ગીતા બસરાનું પિયર લંડનમાં છે. ત્યાં તેની ડિલીવરી પણ થઈ. હરભજન અને ગીતાના મેરેજ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયા હતા.

રૂબી બસરા

Ruby Basra 10

તાજેતરમાં ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને એક્ટ્રેસ ગીતા બસરાનું બેબી શાવર થયું હતું. વ્હાઈટ થીમ પર થયેલ આ ફંક્શનમાં ગીતાના ફ્રેન્ડસ સામેલ થયા હતા.

રૂબી બસરા

Ruby Basra 11

ઉલ્લેખનીય છે કે, ગીતા બસરા ફર્સ્ટ બેબી છે. રિપોર્ટ્સ મુજબ, ૪ જૂને ગીતા બસરાના બેબી શાવરની રસમ રાખવામાં આવી હતી.  આગળ જુઓ વધુ ફોટા....

રૂબી બસરા

Ruby Basra 12

રૂબી બસરા

Ruby Basra 13

રૂબી બસરા

Ruby Basra 14

રૂબી બસરા

Ruby Basra2

રૂબી બસરા

Ruby Basra15

The post આ છે હરભજન સિંહની સુપર હોટ ‘Saali’, તમે પણ જોઈને રહી જશો દંગ! appeared first on Vishva Gujarat.

‘Yeh Rishta Kya Kehlata Hai’નાં નૈતિક Aka કરણ મહેરાની રીયલ ‘અક્ષરા’સાથેના Photos !

$
0
0

‘Yeh Rishta Kya Kehlata Hai’ 'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 1

લોકપ્રિય ટીવી શો 'Yeh Rishta Kya Kehlata Hai' માં નૈતિક સિંઘાનિયાનો રોલ નિભાવનારા કરણ મહેરા થોડા જ અઠવાડિયામાં શોને અલવિદા કરી દેશે. તે છેલ્લા સાત વર્ષોથી આ શોમાં કામ કરી રહ્યા છે.

આ શોનાં એક સુત્રે આ વિષે જાણકારી આપતા કહ્યું કે, 'સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ની ટીમ ફેબ્રુઆરીમાં શુટિંગ માટે હોંગકોંગ જશે જ્યાં તે શોમાં આવનારા મહત્વપૂર્ણ ટ્વીસ્ટ માટે ૧૦
દિવસો સુધી રહેશે. ત્યાંજ આ યાત્રા બાદ કરણ શો છોડી દેશે.'

ટેલીવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારી આ સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં હીના ખાન, રોહન મહેરા, ઉમંગ જૈન અને અશનૂંર કૌર કેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. આજે અમે તમારા માટે નૈતીક એટલે કે કરણ મેહરાનાં તેના વાઈફ સાથેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરેલા પર્સનલ ફોટા લાવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા...

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 2

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 3

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 4

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 5

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 6

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 7

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 8

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 9

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 10

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 11

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 12

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 13

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 14

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 15

 

The post ‘Yeh Rishta Kya Kehlata Hai’ નાં નૈતિક Aka કરણ મહેરાની રીયલ ‘અક્ષરા’ સાથેના Photos ! appeared first on Vishva Gujarat.

OMG : આ બ્લોકબસ્ટર ફિલ્મમાં સલમાન ખાનને રિપ્લેસ કરશે Akshay Kumar

$
0
0

Akshay Kumar replaced Salman Khan in remake of Kaththi

'ખિલાડી' અક્ષય કુમારની આ વર્ષે ૩ ફિલ્મો રિલીઝ થઈ અને ત્રણેય ફિલ્મો બોલિવુડમાં સફળ રહી છે. એરલિફ્ટ, હાઉસફુલ ૩ અને રુસ્તમ અક્કીની ત્રણેય ફિલ્મ ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ છે. અક્ષય કુમારની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધડાધડ હીટ થઈ રહી છે. આ જ કારણ છે કે, હવે અક્ષય કુમાર બોક્સ ઓફિસના બાદશાહ સલમાન ખાન પર ભારે પડી રહ્યા છે. હવે અક્ષય કુમારે સલમાન ખાનને એક બ્લોકબસ્ટર ફિલ્મમાં રિપ્લેસ કરી દીધા છે.

જી હાં, આવું વાસ્તવમાં થયું છે. સલમાન ખાન સાઉથની ફેમસ ફિલ્મ કત્થીની રિમેકમાં કામ કરવા માંગતા હતા. શરુમાં એવી ચર્ચા પણ હતી કે, સલમાન ખાન કત્થી માટે ફાઈનલ થઈ ગયા છે. કહેવામાં આવ્યું હતું કે, કત્થીને નિર્દેશન કરનાર નિર્દેશક એ.આર.મુરુગદાસે સલમાન ખાનના નામ પર મહોર લગાવી હતી. પરંતુ હવે સ્ટોરીમાં થોડો ટ્વીસ્ટ આવી ગયો છે. હવે કત્થીમાં સલમાન ખાન નહિ પરંતુ અક્કીનું નામ ફાઈનલ થઈ ગયું છે. મુરુગદાસ તેની પહેલા 'અક્કી' સાથે હોલિડેમાં કામ કરી ચૂક્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પછી બંનેના સંબંધ મજબૂત થયા.

મુરુગદાસ કત્થી માટે પહેલા સલમાન ખાનને લેવા માંગતા હતા પરંતુ પછી તેમને લાગ્યું કે, કત્થીમાં વિજયે જે રોલ પ્લે કર્યો છે તેના માટે સલમાન નહિ પરંતુ અક્ષય કુમાર ફીટ છે. જો કે, તેની પાછળનું એક કારણ અક્ષય કુમારની વધતી લોકપ્રિયતા પણ હોઈ શકે. તમને જણાવી દઈએ કે, કત્થી સાઉથની સુપરહીટ ફિલ્મ છે. જેમાં એક્ટર વિજયે ડબલ રોલ પ્લે કર્યો છે. આ સિવાય બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશ પણ આ ફિલ્મમાં નજર આવશે. જ્યારે હવે આ ફિલ્મ હિન્દીમાં બનશે તો કહેવામાં આવી રહ્યું છે કે,આ ફિલ્મનું નામ 'ઇક્કા' હશે.

The post OMG : આ બ્લોકબસ્ટર ફિલ્મમાં સલમાન ખાનને રિપ્લેસ કરશે Akshay Kumar appeared first on Vishva Gujarat.

Movie Review : સોનાક્ષીની એક્શન ડેબ્યુ ફિલ્મ છે ‘Akira’

$
0
0

akira

'અકીરા' મૂવી રિવ્યુ

akira1

એક લાંબા બ્રેક પછી 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા દર્શકોની સામે આવી છે અને તે પણ પૂરી દબંગાઈ સાથે, જી હાં, એ.આર.મુરુગદાસની ફિલ્મ અકીરા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ એક મહિલા કેન્દ્રિત એક્શન ડ્રામા ફિલ્મ છે અને તે તમિલ ફિલ્મની હિન્દી રીમેક છે. તો આવો જાણીએ ફિલ્મનો રિવ્યુ...

'અકીરા' મૂવી રિવ્યુ

akira2

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી એક કોલેજ ગર્લ અકીરા (સોનાક્ષી સિન્હા) ની છે જે ભ્રષ્ટ સિસ્ટમના વિરોધમાં એકલી પોતાની લડાઈ લડે છે. પોતાના અલગ વર્તાવના કારણે અકીરા અન્ય વિધાર્થીઓ સાથે એડજસ્ટ થઈ શકતી નથી અને તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનું આવું વર્તન અકીરાની માતા અને તેના ભાઈ માટે ચિંતાનું કારણ બની જાય છે અને તેઓ અકીરાને વધુ અભ્યાસ માટે જોધપુરથી મુંબઈ મોકલી દેછે. મુંબઈમાં અકીરા હોસ્ટેલમાં રહે છે, જ્યાંથી બધી મુશ્કેલીઓ શરુ થાય છે. અકીરા અચાનક જ એક ક્રાઈમ પ્લોટમાં ફસાઈ જાય છે. હવે અકીરા આ બધી મુસીબતો સામે કેવી રીતે લડે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira3

એક્ટિંગ :
ફિલ્મમાં સોનાક્ષી સિન્હાની એક્ટિંગ જબરદસ્ત છે. એક્શન સીન હોય કે ઈમોશનલ અકીરાના રોલમાં સોનાક્ષીએ જોરદાર એક્ટિંગ કરી છે. ફિલ્મ જોઈ તમને ખબર પડી જ જશે કે, એક્શન અને સ્ટંટ સીન્સ માટે સોનાક્ષીએ કેટલી મહેનત કરી છે. તો બીજી તરફ નેગેટીવ રોલમાં અનુરાગ કશ્યપ પણ તમારું દિલ જીતી લેશે. ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને થોડો બોર કરી શકે છે પરંતુ સેકન્ડ હાફ દમદાર છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. એક્શન સીન્સને સારી રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira4

નિર્દેશન :
ફિલ્મની સ્ટોરી થોડી ઢીલી છે પરંતુ એ.આર.મુરુગદાસે તેને દિલચસ્પ બનાવી રાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં ભરપૂર એક્શન છે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira5

મ્યુઝિક :
ફિલ્મમાં વિશાલ-શેખરનું મ્યુઝિક છે. પરંતુ ક્યાંકને ક્યાંક ફિલ્મના સોંગે ફિલ્મની લંબાઈ વધારી દીધી છે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira6

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે સોનાક્ષી સિન્હાના ફેન છો અને એક્શન ફિલ્મને પસંદ કરો છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review : સોનાક્ષીની એક્શન ડેબ્યુ ફિલ્મ છે ‘Akira’ appeared first on Vishva Gujarat.

Oh No!!! રણબીર અને ઐશ્વર્યાના હોટ સીન્સથી Big B આક્રોશિત

$
0
0

big b

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir1

બોલિવુડની અપકમિંગ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ટીઝર રિલીઝ થઈ ગયું છે પરંતુ એવી ખબર મળી છે કે, ટીઝરને જોઈ બિગબી બિલકુલ ખુશ નથી. ફિલ્મના ટીઝરમાં ઐશ્વર્યા-રણબીર કપૂરની સાથે ઈન્ટીમેટ સીન કરતા નજર આવી રહી છે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir2

બિગ બીની નારાજગીનો અંદાજો તે વાતથી પણ લગાવી શકાય કે,તેમણે પોતાની પુત્રવધૂની અપકમિંગ ફિલ્મનું ટીઝર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યું નથી. ઐશ્વર્યાના આ સીન્સને લઈને બચ્ચન પરિવાર તેનાથી નારાજ છે પરંતુ જો કે, હજુ સુધી કોઈ આ વિષે જાહેરમાં વાત કરી નથી.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir3

બોલિવુડના ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ફર્સ્ટ ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. ૧ મિનીટ ૩૩ સેકન્ડના આ ટીઝરમાં એક તરફી લવ, ફ્રેન્ડશિપ અને તૂટેલા દિલની સ્ટોરીની એક નાની ઝલક બતાવવામાં આવી છે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir4

આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન અને અનુષ્કા શર્મા મેઈન રોલમાં છે. આ ટીઝરમાં આ ફિલ્મનું ટાઈટલ સોંગ છે જેને રણબીર કપૂર ગાય છે અને આ ફિલ્મની એક ઝલક બતાવવામાં આવી છે. રણબીર કપૂર અને ઐશ્વર્યાની જોડી પહેલીવાર એક સાથે કામ કરી રહી છે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir5

આ ટીઝરમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરના ઈન્ટીમેટ સીન્સ પણ છે.આ ટીઝરમાં માત્ર એક જ ડાયલોગ છે જેને રણબીર કપૂર બોલે છે, એક તરફી પ્રેમની તાકાત કંઇક અલગ જ હોય છે અને સંબંધની જેમ તે બે લોકોમાં વહેચાતી નથી.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir6

આ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર છે અને તેમણે ટ્વિટર પર આ ટીઝરને રિલીઝ કર્યું છે. કરણ જોહરે આ ફિલ્મના બે પોસ્ટર પણ રિલીઝ કર્યા હતા જે ઘણા વખાણવાલાયક છે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir7

ટીઝર રિલીઝ થવાની સાથે આ ફિલ્મને સારા રિવ્યુ મળવા લાગ્યા છે. બોલિવુડ પણ આ ટીઝર જોઈ તેના ખૂબ વખાણ કરી રહ્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir8

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય

Ranbir

The post Oh No!!! રણબીર અને ઐશ્વર્યાના હોટ સીન્સથી Big B આક્રોશિત appeared first on Vishva Gujarat.

‘ઈમોશનલ અત્યાચાર’ના હોસ્ટ Pravesh Rana એ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

$
0
0

rana

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana1

'બિગબોસ' ની ત્રીજી સીઝનના કન્ટેસ્ટંટ રહેલ અને 'ઈમોશનલ અત્યાચાર' ને હોસ્ટ કરી ચૂકેલ પ્રવેશ રાણાએ ૨૫ ઓગસ્ટે લંડનમાં લોંગટાઈમ ગર્લફ્રેન્ડ સ્કારલેટ વિલ્સન સાથે મેરેજ કર્યા હતા. લંડનની ફેલિસ્ટોન ફેંટ એરિયા સ્થિત ફાઈવ સ્ટાર હોટલમાં આયોજિત સમારોહમાં બંને સાત ફેર લીધા હતા.

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana2

ત્યારબાદ તાજેતરમાં સ્કારલેટનું ફર્સ્ટ લૂક સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, હિંદુ રીતિ-રિવાજ અનુસાર પ્રવેશે સ્કારલેટની માંગમાં સિંદૂર ભર્યું હતું.

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana3

ઉલ્લેખનીય છે કે, રિયાલીટી શો 'ઈમોશનલ અત્યાચાર' ને હોસ્ટ રહેલ અભિનેતા પ્રવેશ રાણા અને લંડનમાં જન્મેલ અભિનેત્રી સ્કારલેટ વિલસન લગભગ ચાર વર્ષથી ડેટિંગ કરી રહી હતી.

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana4

ઉલ્લેખનીય છે કે, બ્રિટીશ મોડલ અને એક્ટ્રેસ સ્કારલેટને ઇન્ડિયન ટીવી પર 'ડેર ટુ ડાંસ', 'ઝલક દિખલા જા ૮' અને "કૉમેડી નાઇટ્સ લાઈવ" જેવા શોમાં દેખાઈ ચૂકી છે.

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana5

ટીવી શોઝ સિવાય સ્કારલેટ ઘણી હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. જો કે, શંઘાઇ જેવી એક-બે ફિલ્મોને છોડી મોટાભાગમાં તેમનું ખાસ અપીરીયંસ રહ્યું છે અથવા તે આઈટમ નંબર કરતા દેખાશે.

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana6

૩૩ વર્ષના પ્રવેશ રાણાએ વર્ષ ૨૦૦૮ માં મિસ્ટર ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. તેમણે 'ઈમોશનલ અત્યાચાર' ના ૮૫૦ થી વધારે એપિસોડ કર્યા છે.

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana7

પ્રવેશે 'બિગબોસ ૩' માં કન્ટેસ્ટંટ તરીકે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી અને રનર અપ રહ્યા હતા. તેણે સાહેબ, બીવી અને ગેંગસ્ટર રિટર્ન્સ અને 'સન ૭૫' (રિલીઝ થવાની છે) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા.....

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana8

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana9

પ્રવેશ રાણાએ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ

Pravesh Rana10

The post ‘ઈમોશનલ અત્યાચાર’ ના હોસ્ટ Pravesh Rana એ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.


ઈંટીમેન્ટ સીન્સને લઈને પૂછ્યા સવાલ રાધિકાએ આપ્યો જડબાતોડ જવાબ

$
0
0

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 1

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી જ્યાં ઇન્ટિમેટ સીન્સ કરવા માટે હિમ્મત રાખે છે. જયારે તેનો જવાબ આપવામાં નીડર રહે છે. તે વાત રાધિકા આપ્ટેએ સાબિત કરી બતાવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાધિકા આપ્ટે પોતાની ફિલ્મ ‘Parched’ ના લીક ઇન્ટિમેટ સીન્સના કારણે ચર્ચામાં છે, પરંતુ હવે તેમણે તેના પર તેમનું મૌન તોડી દીધું છે.

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 2

રાધિકા આપ્ટેને જયારે લેક્મે ફેશન વીકના દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે તેમણે ઇન્ટિમેટ સીન્સના વિશે સવાલ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે, “તમે કમાલ છો, હું તમારી રાહ જોઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, હું તમને જણાવું છુ કે, તે ક્લિપ થઈ નથી. આ ફિલ્મ ઓલ ઓવર ધ વર્લ્ડ રિલીઝ થઈ છે. એટલા માટે પહેલા તમે થોડું રિસર્ચ કરો. આ ફિલ્મ યુએસએમાં નેટફ્લિકસ પર પણ છે.

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 3

Radhika Apte ની સાથે અ સિન્સમાં આદિલ હુસૈન છે અને તે પણ ચાહકોથી ઘણા નિરાશ છે. તેમણે પોતાની નારાજગી જાહેર કરતા જણાવ્યું હતું કે, “છેલ્લે આ માત્ર આપ્ટેના સેક્સ સીન્સ કેમ બતાવામાં આવી રહ્યા છે. આદિલ હુસૈન સેક્સ સીન કેમ નહિ? તેનો અર્થ એ છે કે, જો કોઈ પુરુષ કરે તો કોઈ વાત નહિ પરંતુ જો કોઈ મહિલા કરે તો તે એક મુદ્દો બની જાય છે.”

જુઓ આગળ વધુ ફોટોસ....

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 4

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 5

રાધિકા આપ્ટે

C

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 7

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 8

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 9

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 10

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 11

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 12

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 13

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 14

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 15

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 16

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 17

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 18

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 19

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 20

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 21

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 22

રાધિકા આપ્ટે

Radhika Apte's Response to Journalist about Leaked Nude Scene 23

The post ઈંટીમેન્ટ સીન્સને લઈને પૂછ્યા સવાલ રાધિકાએ આપ્યો જડબાતોડ જવાબ appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Rock On 2’નું ફર્સ્ટ દમદાર પોસ્ટર આવ્યું સામે

$
0
0

rock on

ફિલ્મ 'રોક ઓન ૨' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૮ માં આવેલ ફિલ્મ 'રોક ઓન' ની સિકવલ છે. 'રોક ઓન ૨' માં મેઇન રોલમાં ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, પૂરબ કોહલી અને શશાંક અરોડા નજર આવશે. ફિલ્મનું નિર્દેશન શુજાત સૌદાકર કરી રહ્યા છે. આ શુજાતની કારકિર્દીની શરૂઆત છે. આ ફિલ્મ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું મ્યુઝિક શંકર-એહસાન-લોયે આપ્યું છે. ખાસ વાત એ છે કે, શ્રદ્ધા કપૂરે પણ તેના માટે સોંગ રેકોર્ડ કર્યા છે.

Rock On 2

પોસ્ટરની વાત કરવામાં આવે તો ફરહાન અખ્તર તેમાં ઘણા અગ્રેસીવ નજર આવી રહ્યા છે. બીજી તરફ, અર્જુન કપૂર પોતાની ધૂનમાં ગુમ છે, એકદમ એવી જ રીતે જેવા તે 'રોક ઓન' ફિલ્મમાં નજર આવ્યા હતા. શ્રદ્ધા ઘણી ઇન્ટેન્સ નજર આવી રહી છે. ફિલ્મનું પોસ્ટર તે સ્પષ્ટ કરી દે છે કે, આ ફિલ્મ પોતાની લાસ્ટ ફિલ્મની જેમ એક મ્યુઝિકલ ડ્રામા હશે. ફરહાને પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટર રિલીઝ કર્યું છે. શ્રદ્ધા કપૂરે પણ ફિલ્મ સાથે જોડાયેલ એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે તેમણે લખ્યું કે, બેન્ડમાં જગ્યા મળી ગઈ છે.

The post ફિલ્મ ‘Rock On 2’ નું ફર્સ્ટ દમદાર પોસ્ટર આવ્યું સામે appeared first on Vishva Gujarat.

કેટરીના અને સિદ્ધાર્થની જોડીએ Kapil ના શોમાં મચાવી ધૂમ

$
0
0

bar bar dekho

ધ કપિલ શર્મા શો

kapil1

સિદ્ધાર્થ-કેટરીના આજકાલ પોતાની અપકમિંગ મૂવી 'બાર-બાર દેખો' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિલસિલામાં કેટરીના અને સિદ્ધાર્થ કપિલ શર્માના શો માં પહોચ્યા છે.

ધ કપિલ શર્મા શો

kapil2

તે દરમિયાન કેટરીના પ્રિન્ટેડ ડ્રેસ અને બ્લેક ચશ્માંમાં સુંદર લાગી રહી હતી. શો માં કેટરીના અને સિદ્ધાર્થએ કપિલની ટીમ સાથે ખૂબ એન્જોય કર્યું અને તે દરમિયાન કેટરીનાએ ફિલ્મના ફેમસ સોંગ 'કાલા ચશ્માં' પર ડાંસ પણ કર્યો.

ધ કપિલ શર્મા શો

kapil3

કેટરીના અને સિદ્ધાર્થ સ્ટારર ફિલ્મ 'બાર બાર દેખો' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ફર્સ્ટ સોંગ 'કાલા ચશ્માં'  પહેલાથી જ ધૂમ મચાવી રહ્યું છે.

ધ કપિલ શર્મા શો

kapil4

આ સોંગ પછી દર્શકો તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરથી આ ફિલ્મની સ્ટોરી વિષે થોડો-થોડો અંદાજો લગાવી શકાય છે. ટ્રેલરમાં કેટરિના અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

ધ કપિલ શર્મા શો

kapil5

કેટરીનાએ કહ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવામાં તેને વધારે મજા આવી કારણકે મેકર્સે તેની સાથે અલગ પ્રકારની ડીલ કરી હતી. આ એક લવ સ્ટોરી છે પરંતુ જ્યાં સુધી લવસ્ટોરીમાં ટ્વીસ્ટ ના આવે તો મજા ક્યાંથી આવે.

ધ કપિલ શર્મા શો

kapil6

ટ્રેલર જોવાથી જ ખબર પડે છે કે,  કેટરીના સિદ્ધાર્થ સાથે બેસીને ભવિષ્યની કલ્પના કરે છે ત્યારબાદ પોતાના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટેની રીત શોધતા હોય છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ કેટરીના અને સિદ્ધાર્થનો રોમાંસ જોવા માટે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે. આગળ જુઓ વધુ ફોટા.....

ધ કપિલ શર્મા શો

kapil7

ધ કપિલ શર્મા શો

kapil8

ધ કપિલ શર્મા શો

kapil9

ધ કપિલ શર્મા શો

kapil10

ધ કપિલ શર્મા શો

kapil11

ધ કપિલ શર્મા શો

kapil12

ધ કપિલ શર્મા શો

kapil13

ધ કપિલ શર્મા શો

kapil14

ધ કપિલ શર્મા શો

kapil15

The post કેટરીના અને સિદ્ધાર્થની જોડીએ Kapil ના શોમાં મચાવી ધૂમ appeared first on Vishva Gujarat.

OMG! સોનાક્ષી, રાની અને દીપિકા બન્યા ગરીબ, મેળવી રહ્યા છે સરકારી અનાજ

$
0
0

Deepika, Sonakshi are ration card holders in Uttar Pradesh

બોલિવુડની ફેમસ એક્ટ્રેસમાં સામેલ દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડીઝ, સોનાક્ષી સિન્હા અને રાણી મુખર્જી ભલે મુંબઈની બહુમાળી ઇમારતોમાં રહેતી હોય પરંતુ શુ તમને ખબર છે કે, ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જીલ્લાના કાયમગંજ વિસ્તારમાં આ લોકોને ગરીબી રેખ નીચે (બીપીએલ) શ્રેણીનું રેશનકાર્ડ બન્યું છે અને તેના પર નિયમિત અનાજ પણ વહેચવામાં આવી રહ્યું છે.

આ કેસની વિગતો આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રકાશ બિંદુએ જણાવ્યું કે, કાયમગંજ તહસીલના સાહબગંજના નિવાસીઓએ બીપીએલ પરિવારોને આપવામાં આવતા 'અંત્યોદય' રેશનકાર્ડધારકોમાં દીપિકા પાદુકોણ, જેકલીન ફર્નાડીઝ, સોનાક્ષી સિન્હા અને રાણી મુખર્જીનું નામ સામેલ કરવા પર અને તેની પર સસ્તા અનાજનું વિતરણ કરવાની ફરિયાદ નોંધાવી હતી.

તેમણે જણાવ્યું કે, કાયમગંજ તહસીલના ઉપજિલાધિકારી અજીત કુમાર દ્ધારા બુધવારે તેમને મોકલવામાં આવેલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, ગામમાં ૧૬૯ પરિવારોના રેશનકાર્ડ બન્યા છે. જેમાંથી અંત્યોદય શ્રેણીના ૪૦ કાર્ડ ધારકોમાં બોલિવુડની ઘણી ફેમસ એક્ટ્રેસનું નામ સામેલ છે અને એટલું જ નહિ તેમને વિવાહિત જણાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, યાદીમાં દીપિકા પાદુકોણ પત્ની રાકેશ ચંદ્ર, જેકલીન ફર્નાડીઝ પત્ની સાધુલાલ, રાણી મુખર્જી પત્ની રામ સ્વરૂપ અને સોનાક્ષી સિન્હા પત્ની રમેશચંદ્ર લખવામાં આવ્યું છે. તેમાંથી દીપિકાનું સામાન્ય શ્રેણીનું રેશનકાર્ડ છે જ્યારે અન્ય અંત્યોદય શ્રેણીના રેશનકાર્ડ છે.

જિલ્લાધિકારીએ જણાવ્યું કે, તેમણે ઉપજિલ્લાધિકારીને આપેલ આદેશોમાં કહ્યું છે કે, કેસની તપાસ કરી ખબર પડશે કે, કોઈએ આ મજાક તો કરી નથી. જો આ કાર્ડ ખોટી રીતે જાહેર કરવામાં આવ્યા છે, તો તેને રદ કરી દોષી કર્મચારીઓની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

 

The post OMG! સોનાક્ષી, રાની અને દીપિકા બન્યા ગરીબ, મેળવી રહ્યા છે સરકારી અનાજ appeared first on Vishva Gujarat.

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

$
0
0

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 1

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 1

માલદીવ : ‘બિગ બોસ ૯’ માં સ્પર્ધક તરીકે જોવા મળી ચુકેલી ગીઝેલ ઠકરાલ અત્યારના દિવસોમાં માલદીવ છે. તે અહી પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા પહોંચી છે. તેમની માતા પણ આ દરમિયાન તેમની સાથે છે. ગીઝેલ ઠકરાલ પોતાના આ પ્રવાસના કેટલાક ફોટોસ પણ શેર કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ગીઝેલે છેલ્લા વર્ષે ‘બિગ બોસ’ ના ૯ મી સિઝનમાં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરી હતી. તેમ છતાં, જલ્દી જ તે ઇવિક્ટ થઈ ગઈ હતી.

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 2

ગીઝેલ ઠકરાલનું નામ વર્ષ ૨૦૧૩ માં ક્રિકેટર યુવરાજ સિંહ સાથે જોડાઈ ચુક્યું છે. તે લાઈફ ઓકેનો શો ‘વેલકમ’ અને ‘સર્વાઇવર ઇન્ડિયા’ જેવા શોમાં જોવા મળી ચુકી છે. તેમની આ વર્ષે રિલીઝ થયેલી બે ફિલ્મો ‘મસ્તીજાદે’ અને ‘ક્યા સુપરકુલ હૈ હમ ૩’ માં જોવા મળી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 3

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 4

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 5

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 6

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 7

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 8

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 9

બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant

Ex Bigg Boss Contestant Gizele Thakral Holiday Enjoy Maldives 10

The post બર્થ ડે મનાવા માલદીવ પહોંચી ‘Bigg Boss’ ની આ Ex-Contestant appeared first on Vishva Gujarat.

Ajay Devgn એ કરણ જોહર અને કેઆરકે વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો!

$
0
0

Ajay Devgn

તાજેતરમાં ઇન્ડસ્ટ્રીનું એક ચોંકાવનારુ સત્ય સામે આવ્યું છે. બોલિવુડ સ્ટાર અજય દેવગણે એક ઓડિયો ટેપ ટ્વીટર પર જારી કરી આ વાતનો ખુલાસો કર્યો છે કે, ફિલ્મમેકર કરણ જોહરે પોતાની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' વિષે સારા રિવ્યુ આપવા માટે કેઆરકેને ૨૫ લાખ રૂપિયા આપ્યા છે. અજય દેવગણે ટ્વીટર પર આ વિડીયોની ક્લિપ શેર કરતા ટ્વીટ કરી કે, અહીં જાણો શું કહી રહ્યા છે સ્વઘોષિત નંબર ૧ ક્રિટિક અને ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કમાલ આર ખાન.

આ ઓડિયો ક્લિપ ઘણી હેરાન કરનારી છે. આ ફોન રેકોર્ડિંગમાં અજય દેવગણના મેનેજર અને બિઝનેશ પાર્ટનર કુમાર મંગત પાઠક અને કેઆરકેની વાતચીત સામેલ છે. અજય દેવગણ તરફથી પોતાના મેનેજર દ્ધારા કેઆરકેને કરાવવામાં આવેક આ ફોન કોલમાં તે કેઆરકેને જ્યારે આ સવાલ પૂછી રહ્યા છે કે, તેમણે શિવાયની વિરુધ્ધ અને કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ની ફેવરમાં ટ્વીટ કેમ કરી? તો આ પ્રશ્નને કેઆરકે ગોલમાલ કરતા પ્રશ્નનો ઉત્તર આપતા કતરાતા નજર આવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે, તેમણે આવું કંઈ કર્યું નથી. કેઆરકે કહી રહ્યા છે કે, તેમણે કરણ જોહરની ફિલ્મ વિષે બોલવું જ પડશે કારણ કે, આ કારણે કરણે તેમને ૨૫ લાખ રૂપિયા આપ્યા છે.

જો કે, કેઆરકે પોતાની બીજી ટ્વીટમાં લખ્યું છે કે, તેને કરણ જોહરે ૨૫ લાખ રૂપિયા આપ્યા નથી પરંતુ ફોન પર તેમણે અજયના મેનેજરને નજરઅંદાજ કરવા માટે આવું કહ્યું છે. કેઆરકે ટ્વીટમાં એવું પણ કહ્યું કે,અજય અને તેના મેનેજર કુમારે તેમને 'શિવાય' ની પબ્લીસીડી માટે રૂપિયા પણ ઓફર કર્યા પરંતુ તેમણે કહ્યું કે, તેઓ તેમના માટે ફ્રીમાં કામ કરી દેશે.

અજય દેવગણે એક સત્તાવાર નિવેદન જારી કરી આ કેસની તપાસ કરવાની માંગ કરી છે. અજય દેવગણે કહ્યું કે,હું છેલ્લા ૨૫ વર્ષથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહ્યો છુ અને ૧૦૦ થી વધારે ફિલ્મો સાથે જોડાઈ રહ્યો છુ. મારા પિતા એક પ્રોફેશન એક્શન ડિરેકટર રહ્યા છે અને આ ઇન્ડસ્ટ્રી સાથે એક ઈમોશનલ કનેક્શન છે. આ કારણે કમાલ આર ખાન જેવા લોકોને જોઈને દુઃખ થાય છે કે, જેઓ ઇન્ડસ્ટ્રીમાં વસૂલી કરી, પ્રોડ્યુસર્સ પાસેથી પૈસા લઈ ફિલ્મો પ્રતિ નેગેટીવિટી ફેલાવી રહ્યા છે. આ વધારે દુઃખની વાત છે આપણી ઇન્ડસ્ટ્રીના લોકો આ પ્રકારની વસ્તુઓને સપોર્ટ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો માહોલ ખરાબ કરે છે.

The post Ajay Devgn એ કરણ જોહર અને કેઆરકે વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો! appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena Kapoor

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

બોલિવુડમાં 'બેબો' કરીના કપૂર પોતાની પ્રેગનન્સી અને કામના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં કરીના 'લેકમે ફેશન વીક' માં રેમ્પ પર વોક કર્યું જેના અનુભવોને શેર કરતા કરીનાએ તેને ખાસ જણાવ્યું છે.

કરીના કપૂર

kareena2

હવે એકવાર ફરીથી કરીના અને સૈફ અલી ખાન સાથે કેમેરામાં કેદ થયા છે. કરીના, સૈફ સિવાય રિતેશ અને જેનેલિયા પણ નજર આવ્યા હતા. તેઓ ફોર સ્ટાર પાલી ભવનમાં ડિનર કરવા ગયા હતા.

કરીના કપૂર

kareena3

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે.

કરીના કપૂર

kareena4

ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે. કરીના કપૂરખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena5

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena6

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કરીના મુંબઈના બાંદ્રામાં તે સમયે કેમેરામાં બેબી બંપ સાથે કેદ થઈ જ્યારે તે પોતાની માતાને મળીને બહાર આવી રહી હતી. આ સિવાય તે મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા.

કરીના કપૂર

kareena7

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena8

આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરીના કપૂર

kareena9

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હીટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ચોથી ફિલ્મમાં અભિનય કરતા નજર આવશે નહિ. જો કે, નિર્દેશક રોહિત શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે, સીરીઝની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના 'ગોલમાલ ૪' ના એક ખાસ સોંગમાં નજર આવશે.

કરીના કપૂર

kareena10

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર

kareena11

કરીના કપૂર

kareena12

કરીના કપૂર

kareena13

કરીના કપૂર

kareena14

કરીના કપૂર

kareena15

The post એકવાર ફરીથી બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena Kapoor appeared first on Vishva Gujarat.


આજે બોલીવુડના અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ

$
0
0

Todya Happy Birthday Vivek Oberoi 1

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 1

આજે બોલીવુડ અભિનેતા Vivek Oberoi ૩૯ વર્ષના થઇ ગયા છે. ૩ સપ્ટેમ્બર ૧૯૭૬ એ હૈદરાબાદમાં જન્મેલા વિવેકે વર્ષ ૨૦૦૨ માં ફિલ્મ 'કંપની' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની ડેબ્યુ ફિલ્મમાં વિવેકે ચંદુનાં પાત્રથી ચાહકો પર જે જાદુ ચલાવ્યો હતો, તે આજે ગુમ થઇ ગયો છે. ત્યારે વિવેક ઓબેરોયનાં કામને જોઇને ક્રિટીક્સે તેને બી-ટાઉનનો નેક્સ્ટ સ્ટાર સુધીનો ખિતાબ આપી દીધો હતો. પરંતુ, આ ફિલ્મ બાદ વિવેક ઓબેરોયે પોતાના નીભાયેલા રોલ્સની જગ્યાએ બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની સાથેની મિત્રતાનાં કારણે વધુ ચર્ચામાં રહ્યા હતા.

એક દૌરમાં બંનેનાં સંબંધોનાં કિસ્સા ઘણા જ ફેમસ થયા હતા ત્યાં સુધી કે, એશ્વર્યાનાં એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સુધીની નારાજગી વિવેકને ઝેલવી પડી હતી. જેની સીધી અસર વિવેક ઓબેરોયેનાં કરિયર પર પણ પડી હતી.

વિવેક ઓબેરોયનાં પિતા સુરેશ ઓબેરોય હિન્દી સિનેમાનાં પ્રખ્યાત કલાકાર છે. વિવેકનો અભ્યાસ રાજસ્થાનનાં અજેમરમાં થયો છે. વિવેક ઓબેરોયે હિન્દી, અંગ્રેજી, પંજાબી, કેનેડીયન સહીત અન્ય ઘણી દેશી- વિદેશી ભાષાઓ પર પકડ રાખે છે. વિવેકે મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે ઓકટોબર ૨૦૧૦ માં પ્રિયંકા અલવા સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૩ માં વિવેક ઓબેરોયેનાં ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ વિવાન રાખવામાં આવ્યું હતું.

એશ્વર્યા સાથેનો સંબંધ ભારે પડ્યો

૨૦૦૩ માં વિવેક ઓબેરોયનું નામ થોડા સમય માટે એક્ટ્રેસ એશ્વર્યા રાય સાથે જોડાયું હતું. તે સમયે એશ્વર્યા બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. કહેવાય છે કે, વિવેક અને એશ્વર્યા રાયની રિલેશનશિપનાં લીધે સલમાન ખૂબ નારાજ થઇ ગયા હતા અને તે હંમેશા વિવેક ઓબેરોયેને ફોન કરીને એશ્વર્યાથી દૂર રહેવા માટે ધમકાવતા હતા.

આનો ખુલાસો ૨૦૦૩ માં એક ટીવી ચેનલ મારફતે તે સમયે જ્યારે વિવેક ઓબેરોયેએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે એશ્વર્યાની સાથે તેમના સંબંધનાં કારણે સલમાન તેમને ફોન કરી ધમકાવતા હતા. જો કે, એશ્વર્યાની સાથે તેમના સંબંધ વધુ દિવસ સુધી નાં ચાલી શક્યા, પરંતુ આની ચુકવણી તેમને ઘણા દિવસો સુધી ભોગવવી પડી હતી. આ પછી ઘણા સ્ટેજ પર વિવેકે સલમાન ખાનથી માફી પણ માંગી હતી.

'કંપની' થી મળી ઓળખ

વિવેક ઓબેરોયે પોતાના કરિયરની શરૂઆત રામ ગોપાલ વર્માની ફિલ્મ 'કંપની' થી મળી હતી. આ ફિલ્મે તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુની સાથે બેસ્ટ સ્પોર્ટીંગ એકટરનો એવોર્ડ પણ અપાવ્યો હતો. આ પછી તેમણે લીડ એક્ટર ફિલ્મ 'રોડ' અને 'દમ' માં કામ કર્યું કર્યું, જેમાં તેમનાં અભિનયને ઘણી પ્રશંસા મળી હતી. આ પછી વિવેકે પોતાના કરિયરની સૌથી વધુ સફળ ફિલ્મ 'સાથીયા' માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના ઓપોઝીટ રાની મુખર્જી હતી. ૨૦૦૪ માં આવેલી ફિલ્મ 'મસ્તી' એ તેમને કોમેડી એક્ટરનાં રૂપમાં ઓળખ અપાવી હતી. તેમની ચર્ચિત ફિલ્મોમાં 'ઓમકારા', 'શૂટ આઉટ એટ લોખંડવાલા', 'મિશન ઈસ્તંબુલ', 'પ્રિન્સ', 'ગ્રાંડ મસ્તી' 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' અને 'ક્રિશ ૩' શામેલ છે.

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 2

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 3

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

C

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 5

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 6

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 7

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

C

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 9

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 10

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

C

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 12

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 13

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 14

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 15

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 16

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 17

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 18

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 19

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 20

The post આજે બોલીવુડના અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

ઇન્દોરમાં Katrina એ ટ્રાફિક પોલીસ સાથે ‘કાલા ચશ્માં’સોંગ પર લગાવ્યા ઠુમકા

$
0
0

katrina

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના રસ્તા પર શુક્રવારે એક્ટ્રેસ કેટરીના કેફ અને સિધ્ધાર્થ મલ્હોત્રાએ રસ્તા પર મૂનવોક ડાંસ માટે ફેમસ ટ્રાફિક પોલીસ ઓફિસર રણજીત સિંહની સાથે રસ્તાની વચ્ચે 'કાલા ચશ્માં' સોંગ પર ડાંસ કરતા નજર આવ્યા હતા. આ અવસર પર ત્યાં હાજર ફેંસે પણ કેટરીના સાથે ડાંસ કર્યો હતો.

કેટરીના અને સિધ્ધાર્થ પોતાની આવનારી ફિલ્મ 'બાર-બાર દેખો' ના પ્રમોશનના સિલસિલામાં ઇન્દોર આવ્યા હતા. બંને કલાકાર હાઈકોર્ટ ચાર રસ્તા ગયા, જ્યાં ટ્રાફિક પોલીસ જવાન રણજીતસિંહ હાજર હતા. રણજીત એક એવા જવાન છે જે પોતાના ડાંસ સ્ટેપ્સથી ટ્રાફિક કંટ્રોલ કરવા માટે ફેમસ છે.

ઇન્દોર પહોચેલ કેટરીના અને સિધ્ધાર્થએ રણજીતના વાહનોને લઈને કરવામાં આવેલ ઈશારોના સ્ટેપ શીખ્યા અને તેની સાથે તેને પુનરાવર્તિત પણ કર્યા. આ તક પર હાજર સેંકડો ફેંસે પણ જમકર ડાંસ કર્યો હતો.

કેટરીના અને સિદ્ધાર્થ સ્ટારર ફિલ્મ 'બાર બાર દેખો' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ફર્સ્ટ સોંગ 'કાલા ચશ્માં' પહેલાથી જ ધૂમ મચાવી રહ્યું છે. આ સોંગ પછી દર્શકો તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરથી આ ફિલ્મની સ્ટોરી વિષે થોડો-થોડો અંદાજો લગાવી શકાય છે. ટ્રેલરમાં કેટરિના અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

કેટરીનાએ કહ્યું હતું કે, આ ફિલ્મમાં કામ કરવામાં તેને વધારે મજા આવી કારણકે મેકર્સે તેની સાથે અલગ પ્રકારની ડીલ કરી હતી. આ એક લવ સ્ટોરી છે પરંતુ જ્યાં સુધી લવસ્ટોરીમાં ટ્વીસ્ટ ના આવે તો મજા ક્યાંથી આવે.

ટ્રેલર જોવાથી જ ખબર પડે છે કે, કેટરીના સિદ્ધાર્થ સાથે બેસીને ભવિષ્યની કલ્પના કરે છે ત્યારબાદ પોતાના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટેની રીત શોધતા હોય છે. તો તમે પણ તૈયાર થઈ જાઓ કેટરીના અને સિદ્ધાર્થનો રોમાંસ જોવા માટે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે.

The post ઇન્દોરમાં Katrina એ ટ્રાફિક પોલીસ સાથે ‘કાલા ચશ્માં’ સોંગ પર લગાવ્યા ઠુમકા appeared first on Vishva Gujarat.

આ છે બોલીવુડની ‘ Radhe Maa ’ જુઓ તેના હોટ ફોટોસ

$
0
0

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 1

મુંબઇ : પુનમ ઝાવર બોલીવુડમાં એક એવી અભિનેત્રી છે જેણે ફિલ્મ ‘ઓહ માય ગોડ’ માં રાધે માંનું પાત્ર નિભાવ્યું હતું. જયારે ચારેતરફ Radhe Maa નો વિવાદ ચર્ચામાં હતો. આ દરમિયાન પુનમ ઝાવર ટ્વીટર પર એક ફોટો અપલોડ કરી જણાવ્યું હંતુ કે, “હું વાસ્તવિકમાં રાધેમાં છુ.” તેની સાથે જ તે ચર્ચામાં આવી ગાય છે.

તમને જણાવી દઈએ કે, પુનમ ઝાવરનો જન્મ ઓગસ્ટ ૧૯૭૬ ના રોજ મુંબઈમાં થયો હતો. પુનમ ઝાવરનું કુંટુંબ રાજસ્થાનમાં છે, પરંતુ બાળપણથી તે મુંબઈમાં રહી છે. પુનમ ઝાવરે પોતાની કારકિર્દીની શરૂઆત જાહેરાતથી કરી હતી, તેના બાદ તેમણે ફિલ્મ ‘મોહરા’ માં તક મળી હતી. ઓળખાણ મેળવવા તેમણે ઘણા આઈટમ નંબર કરવાનું શરૂ કરી દીધા છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 2

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 3

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 4

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 5

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 6

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 7

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 8

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 9

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 10

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 11

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 12

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 13

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 14

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 15

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 16

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

© with photographer

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 18

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 19

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 20

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 21

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 22

બોલીવુડ અભિનેત્રી પુનમ ઝાવર

Bollywood Radhe Maa Hot Photoshoot and Item Number 23

The post આ છે બોલીવુડની ‘ Radhe Maa ’ જુઓ તેના હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

Deepika Padukone એ જણાવ્યું હોટનો મતલબ માત્ર ન્યૂડિટી નથી!

$
0
0

deepika

દીપિકા પદુકોણ

deepika1

સોશિયલ મીડિયા સનસની કિમ કર્દાશીયા પોતાના ફોટા અને વિડીયો માટે ઘણીવાર ચર્ચાઓમાં રહે છે. પેપર મેગેઝીનના કવર માટે કિમે જે શૂટ કરાવ્યું છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું.

દીપિકા પદુકોણ

deepika2

આ મેગેઝીનના કવર ફોટોમાં કિમના ન્યૂડ ફોટાએ તહલકા મચાવી દીધો હતો. 'પેપર' ફેશન અને લાઈફસ્ટાઈલની બાબતમાં અમેરિકાનું ફેમસ મેગેઝિન છે.

દીપિકા પદુકોણ

deepika3

કિમના ન્યૂડ ફોટાને જગ્યા આપનાર આ મેગેઝીને સપ્ટેમ્બરના અંકમાં દીપિકા પાદુકોણને પોતાના કવરમાં જગ્યા આપી છે. દીપિકાએ કિમની ઉલટ શૂટ કરાવી બતાવી દીધું કે, હોટનો મતલબ માત્ર ન્યૂડ થવું નથી.

દીપિકા પદુકોણ

deepika4

આ કવર પેજ પર દીપિકા ફૂલ સ્લીવ બ્લેક ટોપમાં વધારે સુંદર દેખાઈ રહી છે. તેના આ ફોટો શૂટના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. દીપિકા પોતાની બેબાકી માટે ફેમસ છે.

દીપિકા પદુકોણ

deepika5

સોશિયલ મીડિયા પર જ્યારે તેના કપડા અને શરીરને લઈને ટિપ્પણી કરવામાં આવે છે તો તેઓ જવાબ આપવામાં પણ પાછળ પડતી નથી.

દીપિકા પદુકોણ

deepika6

તાજેતરમાં દીપિકા પાદુકોણ નાઈકીના વિડીયોમાં જોવા મળી હતી. તેમાં તે યુવતીઓને પોતાની સફળતાનો મંત્ર જણાવે છે.

દીપિકા પદુકોણ

deepika7

દીપિકા બધાને ખેલ સાથે જોડાવવાની સલાહ આપે છે. સ્પોર્ટ્સ આપણી ઘણી પરેશાનીઓને દૂર કરી દે છે.

દીપિકા પદુકોણ

Deepika8

પોતાના અનુભવોને શેર કરતા દીપિકાએ લખ્યું કે, માનસિક પરેશાનીથી બહાર આવવા માટે સ્પોર્ટ્સે તેમની ઘણી મદદ કરી હતી.

દીપિકા પદુકોણ

Deepika9

The post Deepika Padukone એ જણાવ્યું હોટનો મતલબ માત્ર ન્યૂડિટી નથી! appeared first on Vishva Gujarat.

હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK

$
0
0

krk

કમાલ આર ખાન

Kamaal Rashid Khan1

પોતાને નંબર વન ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ જણાવનાર કમાલ આર ખાન(કેઆરકે) ઘણીવાર કોઈને કોઈ કોન્ટ્રોવર્સીને લઈને ચર્ચામાં રહે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan2

તાજેતરમાં અજય દેવગણે કરણ જોહર પર શંકા કરી છે કે તે અને કમાલ રાશિદ ખાન (કેઆરકે) તેમની ફિલ્મ 'શિવાય' વિરુધ્ધ ષડ્યંત્ર રચી રહ્યા છે. અજયે એક ઓડિયો જાહેર કરતા ટ્વીટ કરી કેઆરકેને એક્સપોઝ કર્યા છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan4

જો કે, વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર કેઆરકેની આખી લાઈફ જ વધારે દિલચસ્પ છે. કમાલ મુજબ, તેમનું દૂધ હોલેન્ડથી અને ચાય પત્તી લંડનથી આવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan5

કેઆરકેનો દાવો છે કે, તે ૨૧ હજાર સ્કેવેર ફીટના ઘરમાં રહે છે. તેમનું કહેવું છે કે, તે દૂધ હોલેન્ડથી મંગાવે છે, ફ્રાંસથી પાણી અને ચાય પત્તી લંડનથી મંગાવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan6

હવે તે મુંબઈમાં ગારમેન્ટનો બિઝનેશ કરે છે અને તેમનું ટર્નઓવર ૧૦૦૦ કરોડ રૂપિયા છે. કેઆરકે પોતાના ભાઈ સાથે બિઝનેશમાં છે અને તેમનો સામાન ખાડી દેશો (ગલ્ફ કંટ્રીઝ) અને યુકેમાં એક્સપોર્ટ થાય છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan7

કમાલની ઓફિસ વર્સોવામાં છે. તેમના ઘરનો આગળનો ભાગ કાચનો છે. જેના પર મોટા આકારમાં R લખેલું છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan8

કેઆરકેની પાસે દુબઈમાં એક બંગલો છે જેનું નામ જન્નત છે. તેમનું ઘર, લિવિંગ રૂમ, કોરિડોર અને જીમમાં દરેક દિવાલ પર મોટી-મોટી સાઈઝના ફોટોગ્રાફ લાગાયેલા છે. આગળ જુઓ વધુ ફોટા...

કમાલ આર ખાન

Kamaal Rashid Khan9

કમાલ આર ખાન

Kamaal Rashid Khan10

કમાલ આર ખાન

Kamaal Rashid Khan11

કમાલ આર ખાન

Kamaal Rashid Khan12

કમાલ આર ખાન

Kamaal Rashid Khan13

The post હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images