Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

BOX OFFICE: ‘અકિરા’એ પ્રથમ દિવસે કરી પાંચ કરોડની કમાણી

$
0
0

akira

'અકિરા' એ પ્રથમ દિવસે કરી પાંચ કરોડની કમાણી

akira1

આ શુક્રવારે અભિનેત્રી સોનાક્ષી સિન્હાની મોસ્ટ અવેટેડ ફિલ્મ અકીરા રિલીઝ થઈ છે. આ ફિલ્મના રિવ્યુ ઘણા સારા છે. દર્શકો પાસેથી પણ ફિલ્મની સારી પ્રતિક્રિયા મળી છે પરંતુ પ્રથમ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઈ સારી કમાણી કરી નથી. આ ફિલ્મે પ્રથમ દિવસે માત્ર પાંચ કરોડની કમાણી કરી છે. માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

જો કે, આ ફિલ્મની સાથે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. આ કારણે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, વિકેન્ડનો ફાયદો આ ફિલ્મને મળશે અને આ ફિલ્મ સારી કમાણી કરી લેશે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira1

એક લાંબા બ્રેક પછી 'દબંગ ગર્લ' સોનાક્ષી સિન્હા દર્શકોની સામે આવી છે અને તે પણ પૂરી દબંગાઈ સાથે, જી હાં, એ.આર.મુરુગદાસની ફિલ્મ અકીરા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ એક મહિલા કેન્દ્રિત એક્શન ડ્રામા ફિલ્મ છે અને તે તમિલ ફિલ્મની હિન્દી રીમેક છે. તો આવો જાણીએ ફિલ્મનો રિવ્યુ...

'અકીરા' મૂવી રિવ્યુ

akira2

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી એક કોલેજ ગર્લ અકીરા (સોનાક્ષી સિન્હા) ની છે જે ભ્રષ્ટ સિસ્ટમના વિરોધમાં એકલી પોતાની લડાઈ લડે છે. પોતાના અલગ વર્તાવના કારણે અકીરા અન્ય વિધાર્થીઓ સાથે એડજસ્ટ થઈ શકતી નથી અને તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનું આવું વર્તન અકીરાની માતા અને તેના ભાઈ માટે ચિંતાનું કારણ બની જાય છે અને તેઓ અકીરાને વધુ અભ્યાસ માટે જોધપુરથી મુંબઈ મોકલી દેછે. મુંબઈમાં અકીરા હોસ્ટેલમાં રહે છે, જ્યાંથી બધી મુશ્કેલીઓ શરુ થાય છે. અકીરા અચાનક જ એક ક્રાઈમ પ્લોટમાં ફસાઈ જાય છે. હવે અકીરા આ બધી મુસીબતો સામે કેવી રીતે લડે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira3

એક્ટિંગ :
ફિલ્મમાં સોનાક્ષી સિન્હાની એક્ટિંગ જબરદસ્ત છે. એક્શન સીન હોય કે ઈમોશનલ અકીરાના રોલમાં સોનાક્ષીએ જોરદાર એક્ટિંગ કરી છે. ફિલ્મ જોઈ તમને ખબર પડી જ જશે કે, એક્શન અને સ્ટંટ સીન્સ માટે સોનાક્ષીએ કેટલી મહેનત કરી છે. તો બીજી તરફ નેગેટીવ રોલમાં અનુરાગ કશ્યપ પણ તમારું દિલ જીતી લેશે. ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને થોડો બોર કરી શકે છે પરંતુ સેકન્ડ હાફ દમદાર છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. એક્શન સીન્સને સારી રીતે કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira4

નિર્દેશન :
ફિલ્મની સ્ટોરી થોડી ઢીલી છે પરંતુ એ.આર.મુરુગદાસે તેને દિલચસ્પ બનાવી રાખવા માટે ખૂબ પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં ભરપૂર એક્શન છે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira5

મ્યુઝિક :
ફિલ્મમાં વિશાલ-શેખરનું મ્યુઝિક છે. પરંતુ ક્યાંકને ક્યાંક ફિલ્મના સોંગે ફિલ્મની લંબાઈ વધારી દીધી છે.

'અકીરા' મૂવી રિવ્યુ

akira6

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે સોનાક્ષી સિન્હાના ફેન છો અને એક્શન ફિલ્મને પસંદ કરો છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post BOX OFFICE: ‘અકિરા’ એ પ્રથમ દિવસે કરી પાંચ કરોડની કમાણી appeared first on Vishva Gujarat.


મેગેઝિન કવર માટે પ્રિયંકા ચોપડાનું Sizzling ફોટોશૂટ

$
0
0

Priyanka Chopra sizzles in her new Magazine cover Shoot

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 01

પોતાના ટીવી શો Quantico ના સાથે-સાથે પ્રિયંકા ચોપડા પોતાના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ વેન્ટિલેટરમાં વ્યસ્ત છે. એકેડમી એવોર્ડને હોસ્ટ કરી ચુકેલી પ્રિયંકા ચોપડા હવે એમી એવોર્ડ પણ હોસ્ટ કરવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી રીતની એચિવમેન્ટની સાથે પ્રિયંકા ચોપડા મોડલિંગની દુનિયામાં પણ એક્ટિવ છે. તેમના આ ફોટોસ આ બાબતના પુરાવા છે કે પ્રિયંકા ચોપડાએ હજી મોડલિંગને ગુડબાઈ કીધું નથી.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 02

પ્રિયંકા ચોપડાએ ફોટોશૂટ એક મેગેઝિનના કવરના માટે કરાવ્યું છે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 03

આ બધા ફોટોસ પ્રિયંકા ચોપડાની ટીમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લેવામાં આવી છે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 04

આંતરરાષ્ટ્રીય સ્ટાર પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે. તે ઘણી વખત પોતાની ફોટો શેર કરતી રહે છે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 05

જલ્દી જ પ્રિયંકા ચોપડાના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ આવાની છે. તે એક મરાઠી ફિલ્મ છે. પ્રિયંકા ચોપડાએ હમણાં જ તેનું પોસ્ટર રિલીઝ કર્યું હતું.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 06

પોતાના બોલીવુડ ચાહકોને ધ્યાનમાં રાખતા પ્રિયંકા ચોપડા જલ્દી એક હિન્દી ફિલ્મ પણ સાઈન કરવાની છે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 07

પ્રિયંકા ચોપડા હાલમાં Quantico સિઝન-૨ ની શુટિંગ કરી રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 08

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra sizzles in her new Magazine cover shoot 09

The post મેગેઝિન કવર માટે પ્રિયંકા ચોપડાનું Sizzling ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

દુલ્હનના ડ્રેસમાં રેમ્પ પર જોવા મળ્યો Deepika Padukone નો જલવો!

$
0
0

deepika

દીપિકા પાદુકોણ

deepika1

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ દિલ્હીમાં આયોજિત મનીષ મલ્હોત્રાના ફેશન શો માં અભિનેતા ફવાદ ખાનની સાથે રેમ્પ પર ઉતરી હતી. અહીં દીપકા દુલ્હનના લિબાસમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ

deepika2

આ રેમ્પ વોક દરમિયાન દીપિકાએ તેના લગ્નની અટકળોનું ખંડન કરતા કહ્યું કે, અત્યારે તે લગ્ન માટે કોઈ પ્લાન કરી રહી નથી. એવી અફવા હતી કે, દીપિકાએ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા રણવીર સિંહની સાથે સગાઈ કરી છે અને તેઓ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

દીપિકા પાદુકોણ

deepika3

દીપિકાએ અહીં કહ્યું કે, આ અટકળો પર વિરામ લગાવવા માટે આ યોગ્ય સમય છે. દીપિકાએ કહ્યું કે, મને લાગે છે કે, સ્પષ્ટ કરવા માટે આ યોગ્ય સમય છે, જો કે અત્યારે આ પ્રકારની કોઈ યોજના નથી.

દીપિકા પાદુકોણ

deepika4

દીપિકા કહ્યું કે, હું પ્રેગ્નન્ટ નથી. મારી સગાઈ થઈ નથી અને હું મેરિડ પણ નથી.અત્યારે મેરેજ માટે મારો કોઈ પ્લાન નથી.

દીપિકા પાદુકોણ

deepika5

અભિનેત્રી દીપિકા અહીં એફડીસીઆઈ ઇન્ડિયા કોટ્યુર વીક 2016 માં મનીષ મલ્હોત્રાના સ્ટોપરના રૂપમાં રેમ્પ વોક કરતા નજર આવી હતી. દીપિકા અને ફવાદ ખાનના આ લૂકને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આગળ જુઓ વધુ ફોટા.....

દીપિકા પાદુકોણ

deepika6

દીપિકા પાદુકોણ

deepika7

દીપિકા પાદુકોણ

deepika8

દીપિકા પાદુકોણ

deepika9

દીપિકા પાદુકોણ

deepika10

દીપિકા પાદુકોણ

deepika11

દીપિકા પાદુકોણ

deepika12

દીપિકા પાદુકોણ

deepika13

દીપિકા પાદુકોણ

deepika14

દીપિકા પાદુકોણ

deepika15

દીપિકા પાદુકોણ

deepika16

દીપિકા પાદુકોણ

deepika17

The post દુલ્હનના ડ્રેસમાં રેમ્પ પર જોવા મળ્યો Deepika Padukone નો જલવો! appeared first on Vishva Gujarat.

Boldest બોલીવુડ મુવી પોસ્ટર

$
0
0

Unseen Boldest Bollywood Movie Poster

Hate Story 2

Hate Story 2

બોલીવુડમાં સામન્ય રીતે ફિલ્મો તેના પોસ્ટરના લીધે પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ફિલ્મના કલાકારોને એક્શન અને ભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મી પોસ્ટરમાં સામાન્ય રીતે ફિલ્મની વિષય વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મી પોસ્ટરોને બોલ્ડ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણાં સમયમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં હીરો હીરોઈનના ચિત્રો પણ વધારે જોવા મળ્યા છે. આવો જોઈએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોના Unseen Poster......

Bhindi Baazaar Inc

Bhindi Baazaar Inc.

Dirty Politics

Dirty Politics

Dunno Y Na Jaane Kyun...

Dunno Y Na Jaane Kyun...

Ek Chhotisi Love Story

Ek Chhotisi Love Story

Hello Kaun Hai

Hello Kaun Hai

Hunterrr

Hunterrr

Ishq Junoon

Ishq Junoon

Kyaa Kool Hain Hum 3

Kyaa Kool Hain Hum 3

Mastizaade

Mastizaade

Mastram

Mastram

Nasha

Nasha

PK

PK

Raaz 3

Raaz 3

Zindagi 50-50

Zindagi 50-50

The post Boldest બોલીવુડ મુવી પોસ્ટર appeared first on Vishva Gujarat.

આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ…

$
0
0

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

થોડા વર્ષો પહેલા સીરીયલ્સની દુનિયામાં એવી ઘણી સીરીયલ્સ છે જે લોકોના મનમાં અને તેમના ઘરમાં પણ પોતાની છાપ છોડી ગઈ છે. આજે પણ એવી સીરીયલ્સને લોકો યાદ કરે છે. એવો સમય હતો જયારે રાત્રે આઠથી દસમાં બધા ટીવી સામે ગોઠવાઈ જતા. સીરીયલમાં ખુશી હોય તો પોતે પણ ખુશ થતા અને સીરીયલમાં કોઈનાં દુઃખને પોતાનું દુઃખ માની તે અંગે ચર્ચા કરતા. પહેલાની સીરીયલનાં કેટલાક કીરદારો જેવા કે, તુલસી, પાર્વતી, પ્રેરણા, કુમકુમે દર્શકોનાં મનમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. આ જ કિરદારોથી તેમણે સાચ્ચી ઓળખ બનાવી છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક સીરીયલ્સ લઈને આવ્યા છીએ જેને અંગે જોતા તમે ચોક્કસ જૂનાં દિવસોની યાદમાં ખોવાઈ જશો.

ક્યુંકી સાસ ભી કભી બહુ થી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૩ જુલાઈ, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૬ નવેમ્બર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કહાની ઘર ઘર કી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૧૬ ઓકટોબર, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૯ ઓકટોબર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુમકુમ એક પ્યારા સા બંધન (૨૦૦૨-૨૦૦૯)
પહેલો એપિસોડ : ૧૫ જુલાઈ, ૨૦૦૨
અંતિમ એપિસોડ : ૧૩ માર્ચ ૨૦૦૯
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૨૮ ઓકટોબર, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

હમ પાંચ (૧૯૯૫-૧૯૯૯)
પહેલો એપિસોડ : ૧૯૯૫
અંતિમ એપિસોડ : ૧૯૯૯
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

ઉતરણ (૨૦૦૮-૨૦૧૫)
પહેલો એપિસોડ : ૧ ડીસેમ્બર, ૨૦૦૮
અંતિમ એપિસોડ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

સપના બાબુલ કા બિદાઈ (૨૦૦૭-૨૦૧૦)
પહેલો એપિસોડ : 8 ઓકટોબર, ૨૦૦૭
અંતિમ એપિસોડ : ૧૩ નવેમ્બર, ૨૦૧૦
સમયગાળો : ૩ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

જસ્સી જેસી કોઈ નહીં (૨૦૦૩-૨૦૦૭)
પહેલો એપિસોડ : ૨૦૦૩
અંતિમ એપિસોડ : ૨૦૦૭
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુસુમ (૨૦૦૧-૨૦૦૫)
પહેલો એપિસોડ : ૧૪ મે, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૩૦ નવેમ્બર, ૨૦૦૫
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

પવિત્ર રિશ્તા(૨૦૦૯-૨૦૧૪)
પહેલો એપિસોડ : ૧ જૂન, ૨૦૦૯
અંતિમ એપિસોડ : ૨૫ ઓકટોબર, ૨૦૧૪
સમયગાળો : ૫ વર્ષ

 

The post આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ… appeared first on Vishva Gujarat.

ફરીથી ‘સુલતાન’બન્યા સલમાન, રિલીઝ થયો Bigg Boss 10 નો નવો પ્રોમો

$
0
0

bigg boss

કલર્સ ચેનલ પર આવનાર ફેમસ શો 'બિગબોસ' ટૂંક સમયમાં શરુ થવાનો છે. શનિવારે બિગબોસ ૧૦ નું નવું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં સલમાન ખાન 'સુલતાન' ના લૂકમાં નજર આવી રહ્યા છે. આ ટીઝરમાં ઘણા પહેલવાનો કુશ્તી લડતા નજર આવી રહ્યા છે અને આ લોકોની વચ્ચે સલમાન પણ છે. આ ટીઝરમાં સલમાન અલગ અંદાજમાં નજર આવી રહ્યા છે. આ ટીઝરમાં સલમાન અખાડામાં ઘણા પહેલવાનોને ધ્યાનથી જોઈ રહ્યા છે.

સલમાન માત્ર સુલતાનની જૂની યાદોને જ નહિ પરંતુ હરિયાણવી ભાષામાં ડાયલોગ બોલતા પણ નજર આવે છે. આ ટીઝરમાં શો ના કોમન લોકોને ઇન્ટ્રોડયુસ કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાનને પ્રોમો શૂટ કરી ખૂબ મજા આવી. અખાડામાં ફરીથી જઈને તેઓ વધારે ઉત્સાહિત હતા. તાજેતરમાં સલમાને બિગબોસ ૧૦ નો ફર્સ્ટ પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં તે અંતરીક્ષ યાત્રી બનેલા છે.

કલર્સનો સૌથી મોટો રિયાલીટી શો બિગ બોસ હંમેશા ચર્ચાઓમાં રહે છે. ૯ મી સીઝનને હજુ ભૂલ્યા નથી કે, પ્રોડ્યુસરે બિગ બોસ ૧૦ની જાહેરાત કરી દીધી છે. દરેક સિઝન કરતા આ વખતે ખાસ તે છે કે, એક કોમન દર્શક પણ શો નો ભાગ બની શકે છે. શો ના મેકર્સ એક પ્રોમોમાં લોકોને પોતાનો વિડીયો મોકલવાની વાત કહી રહ્યા છે, જેનું ઓડિશન લેવામાં આવશે.

જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

https://youtu.be/vRkzgPWe92Q

The post ફરીથી ‘સુલતાન’ બન્યા સલમાન, રિલીઝ થયો Bigg Boss 10 નો નવો પ્રોમો appeared first on Vishva Gujarat.

ઐશ્વર્યાની અદાઓ પર સલમાને આપી કંઈક આવી પ્રતિક્રિયા, કે જોનારા રહી ગયા દંગ!

$
0
0

Salman Khan's reaction to Aishwarya Rai's 'Ae Dil Hai Mushkil' teaser is Suprising

તાજેતરમાં ઐશ્વર્યાની આગામી ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ટીઝર રિલીઝ થયું છે. જેને જોયા પછી લોકો તેની પર પોતાનું રિએકશન આપ્યું. આ ફિલ્મમાં સૌથી વધારે હંગામો મચાવ્યો રણબીર કપૂર અને ઐશ્વર્યાના ઈંટીમેટ સીન્સે જેને જોયા પછી લોકો આશ્ચર્યચકિત રહી ગયા. કહેવામાં આવી રહ્યું હતું કે, આ સીન જોયા પછી જ્યાં એક તરફ બચ્ચન પરિવાર ગુસ્સામાં આવી ગયો તો બીજી તરફ લોકોને ગોસિપ કરવાની તક મળી હતી. પરંતુ આ ટીઝર પર મોસ્ટ અવેટેડ કમેન્ટ હતી તે હસ્તીની, જેની સાથે ઐશ્વર્યાનું નામ જોડાઈ ચૂક્યું છે. જી હાં, એક સમયમાં ઐશ્વર્યાના પ્રેમમાં પાગલ થયેલ બોલિવુડના દબંગ ખાને અંતે આ ટીઝરને લઈને કંઇક કહ્યું છે. જેને સાંભળી બધા લોકો આશ્ચર્યચકિત રહી ગયા.

ઐશ્વર્યા અને રણબીર બંને એવા લોકો છે, જે હવે સલમાનને બિલકુલ પણ પસંદ કરતા નથી. પરંતુ આ બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જોઈ સલમાન પણ પોતાને રોકી શક્યા નહિ અને તેમણે પોતાનું નિવેદન આપી દીધું. વાસ્તવમાં થોડા દિવસ પહેલા સલમાન નવાજુદ્દીન સિદ્દીકી, સોહેલ ખાન, અરબાજ ખાનની સાથે તેમની આવનારી ફિલ્મ ફ્રીકી અલી પ્રમોટ કરી રહ્યા હતા. બસ પછી શુ હતું, કોઈએ આ તકનો ફાયદો ઉઠાવી તેમને પૂછી લીધું કે, તેમને 'એ દિલ હે મુશ્કિલ' આ ફિલ્મનું ટીઝર કેવું લાગ્યું? પછી શું હતું, સલમાનના ચહેરા પર હંસી જોવા લાયક હતા. તેમણે આ વાતને ટાળતા કહ્યું કે, અત્યારે તો મેં આ ટીઝર જોયું નથી પરંતુ તમે જોયું છે તો બતાવો તમને આ ટીઝર કેવું લાગ્યું? સલમાનનો જવાબ સાંભળી બધાના ચહેરા પર હંસી આવી ગઈ અને ત્યાં હાજર લોકોએ સલમાનના હાજર જવાબીના ખૂબ વખાણ કર્યા. હવે એતો ખબર નથી પડી કે, સલમાને આ ટીઝર જોયું છે કે નહિ પરંતુ સલમાનને આ ફિલ્મથી પોતાનો જૂનો પ્રેમ જરૂર યાદ આવ્યો હશે.

The post ઐશ્વર્યાની અદાઓ પર સલમાને આપી કંઈક આવી પ્રતિક્રિયા, કે જોનારા રહી ગયા દંગ! appeared first on Vishva Gujarat.

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની, જુઓ બિયોંસના Unseen Photos

$
0
0

Today Happy Birthday Beyonce 14

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 1

લોસ એન્જલસ : હોલિવુડ પોપ સિંગર, અભિનેત્રી, લેખક, નિર્માતા બિયોન્સ આજે પોતાનો ૩૫ માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તેમનું પૂરું નામ બિયોન્સ ગઝેલ નોલેસ છે. તેમણે ૧૯૯૦ માં ડેસ્ટિનીઝ ચાઈલ્ડના મુખ્ય સિંગર તરીકે લોકપ્રિયતા મેળવી છે. ડેસ્ટિનીઝ ચાઈલ્ડના બાદ તેમણે પોતાનું આલ્બમ ‘ડેન્જરસ્લી ઇન લવ’ ૨૦૦૩ માં રિલીઝ કર્યું હતું. જેમાં ‘ક્રેઝી ઇન લવ’ અને ‘બેબી બોય’ ગીત બિલબોર્ડ હોટ ૧૦૦ માં પ્રથમ સ્થાન પર રહ્યા હતા.

મ્યુઝિકની સાથે જ તેમણે અભિનયની દુનિયામાં પગલું ભર્યું હતું. તેમણે ૨૦૦૧ માં બનેલી સંગિતમય ફિલ્મ ‘કાર્મેન: અ હિપ હોપેરા’ માં કામ કર્યું છે. તેના બાદ ‘ઓસ્ટિન પોવર્સ ઇન ગોલ્ડમેમ્બર’, ‘ડ્રીમગર્લ્સ’ જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ.......

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 2

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 3

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 4

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 5

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 6

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 7

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 8

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 9

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 10

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 12

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 13

‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની

Today Happy Birthday Beyonce 14

The post ‘બેબી બોય’ ની સિંગર થઈ ૩૫ વર્ષની, જુઓ બિયોંસના Unseen Photos appeared first on Vishva Gujarat.


Confirmed! આ ફિલ્મમાં નજર આવશે Amitabh Bachchan અને આમિર ખાન

$
0
0

big-b

તાજેતરમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, યશરાજ બેનરની ફિલ્મ ઠગમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન સાથે નજર આવશે. તેમણે જણાવ્યું કે, તેનું શૂટિંગ આગામી વર્ષના શરૂઆતમાં થશે. પહેલીવાર આ ફિલ્મ સાથે જોડાયેલ કોઈ સ્ટારે તેની પુષ્ટિ કરી છે. બિગ બીએ જણાવ્યું કે, મને આ ફિલ્મ વિશે અધિક બોલવાની પરમિશન નથી. તેના માટે તમારે થોડો સમય વધારે રાહ જોવી પડશે. યશરાજ બેનર તેની ઓફિશિયલ જાહેરાત કરશે.

બિગ બીએ એટલું જરૂર જણાવ્યું છે કે, આ ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. ફિલ્મ રિલેટેડ બધી વસ્તુઓ નક્કી થઈ નથી. તેમણે પોતાની ફિલ્મ 'સરકાર-૩' માં પણ હોવાની પુષ્ટિ કરી છે. આ સિવાય તે આર. બાલ્કી ની ફિલ્મ કરી રહ્યા છે. હવે મોટા પડદા પર બે દિગ્ગજ બોલિવુડ સેલિબ્રિટીને એક સાથે કામ કરતા જોવું પોતાનામાં જ રોમાંચ છે. અમિતાભ બચ્ચન શાહરૂખ ખાનની સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મના નિર્દેશન વિજય કૃષ્ણા આચાર્ય કરવાના છે. જો બધું યોગ્ય રહ્યું તો ફિલ્મ આગામી વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ શકે છે, જે આમિર ખાનનો ફેવરેટ સમય છે.

The post Confirmed! આ ફિલ્મમાં નજર આવશે Amitabh Bachchan અને આમિર ખાન appeared first on Vishva Gujarat.

‘No Dating’ clause : હવે સેટ પર અફેર કરી શકશે નહિ આર્ટીસ્ટ, પરંતુ આ ટીવી સ્ટાર્સને સેટ પર થયો લવ

$
0
0

tellywood

રિશ્તો કા સોદાગર બાજીગર

1

ટૂંક સમયમાં આવનાર સિરીયલ 'રિશ્તો કા સોદાગર બાજીગર' ના મેકર્સે પોતાના કલાકારોની સામે એક નવી શરત રાખી છે, જેના કારણે ચર્ચા છે કે, આ સિરીયલમાં કામ કરવા દરમિયાન કલાકાર એક-બીજાને ડેટ કરી શકશે નહિ. તેની સાથે શો ના ક્રૂ મેમ્બર્સને ડેટ પણ કરી શકશે નહિ. આ શરતને 'નો ડેટિંગ' ક્લોઝ નામથી એગ્રીમેન્ટમાં સામેલ કરવામાં આવી છે. આ સિરીયલમાં વત્સલ સેઠ અને ઈશિતા દત્તા કામ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ શો ના મેકર્સ પહેલા પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરું ચૂક્યા છે. તેના કારણે તેમણે પહેલાથી જ સાવધાની રાખતા આ શરત જોડી દીધી છે. પરંતુ ટેલીવિઝન વર્લ્ડમાં એવા ઘણા કલાકાર છે, જેઓ સિરીયલમાં સાથે કામ કરી રહ્યા હતા અને પછી જીવનસાથી બની ગયા. આગળની સ્લાઈડમાં જાણો આ કલાકાર વિષે....

અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાની

Apoorva Agnihotri and Shilpa Saklani

બંને સોની ટીવી શો 'જસ્સી જેસી કોઈ નહિ' માં મળ્યા હતા. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને થોડા જ મહિના પછી બંને મેરેજ કરી લીધા હતા.

ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી

Gurmeet Choudhary and Debina Banerjee

સિરીયલ રામાયણમાં ગુરમીતે રામ અને દેબિનાએ સીતાની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો અને વર્ષ ૨૦૧૧ માં બંને મેરેજ કરી લીધા હતા.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

Hiten Tejwani and Gauri Pradhan

આ બંનેની મુલાકાત એક સાબુની એડ દરમિયાન થઈ હતી. ત્યારબાદ એકતા કપૂરે પોતાના શો 'કુટુમ્બ' માટે બંનેને સિલેક્ટ કર્યા હતા. બસ અહીંથી બંનેનું અફેર શરુ થયું હતું.  ત્યારબાદ બંને 'કયુંકી સાસ ભી કભી બહુ થી' માં પણ સાથે કામ કર્યું હતું. બંને ૨૦૦૪માં મેરેજ કર્યા હતા.

રામ કપૂર અને ગૌતમી ગાડગિલ

Ram Kapoor and Gautami Gadgil

રામ કપૂર અને ગૌતમી ગાડગિલની લવસ્ટોરી એક ટીવી સીરિયલ ‘ઘર એક મંદિર’ના સેટ પર શરૂ થઇ હતી. આ સીરિયલમાં ગૌતમી, રામની ભાભીના પાત્રમાં હતી. તે દરમિયાન બંને એક-બીજાને ડેટ કરવા લાગ્યા અને થોડા જ સમયમાં રામે ગૌતમીને પ્રપોઝ કરી દીધો હતો. ૧૪, ફેબ્રુઆરી ૨૦૦૩ એટલે વેલેન્ટાઇનના દિવસે બંને મેરેજ કર્યા હતા.

રાકેશ વશિષ્ઠ અને રિધ્ધી ડોગરા

Rakesh Vashist and Riddhi Dogra

'મર્યાદા લેકિન કબ તક સિરીયલમાં રાકેશ અને રિધ્ધી સાથે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો. ત્યારબાદ બંને મેરેજ કરી લીધા.

વિવિયન ડીસેના અને વાહબીજ દોરાબજી

Vivian and Vahbbiz

વિવયન અને વાહબીજ દોરાબજીએ વર્ષ ૨૦૧૩માં મેરેજ કર્યા હતા. વાહબીજ ટીવી સીરિયલ 'પ્યાર કી યે એક કહાની' માં કામ કરી ચૂકી છે અને તેના શૂટિંગ દરમિયાન બન્ને નિકટ આવ્યાં હતાં. ડિસેમ્બર, ૨૦૧૧માં સગાઇ કર્યાં પછી આ કપલે ગુપચુપ લગ્ન કરી લીધાં હતા.

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

Barkha Bisht Sengupta and indraneel

'પ્યાર કે દો નામ' સિરીયલ દરમિયાન બંને એકબીજાને નજીક આવ્યા હતા. ત્યારબાદ બનેન વચ્ચે લવ થઈ ગયો અને પછી બંને મેરેજ કરી લીધા હતા.

શક્તિ આનંદ અને સાઇ દેવધર

Anand and Sai Deodhar

સારા આકાશની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ હતી. તે દરમિયાન બંને સાઈની સગાઈ થઈ ગઈ હતી. પરંતુ શક્તિ આનંદ અને સાઇ દેવધરને લવ થતા બંને મેરેજ કરી લીધા હતા.

સંજીવ સેઠ અને લતા સભરવાલ

Sanjeev Seth, Lata Sabharwal

બંને સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કર્યું. તેમાં બંને પતિ-પત્નીની ભૂમિકામાં છે. ૨૦૧૨માં સંજીવ અને લતાએ મેરેજ કર્યા હતા.

The post ‘No Dating’ clause : હવે સેટ પર અફેર કરી શકશે નહિ આર્ટીસ્ટ, પરંતુ આ ટીવી સ્ટાર્સને સેટ પર થયો લવ appeared first on Vishva Gujarat.

Photos : જુઓ….Radhika Apte નું બોલ્ડ ફોટો શૂટ

$
0
0

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine1

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે અત્યાર સુધી સૌથી સેક્સી હોટ ફોટો શૂટ કરાવ્યો છે. રાધિકા બદલાપુર, ‘હંટર’ અને માંઝી-ધ-માઉન્ટેન-મૈન’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ચૂકયા છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine2

રાધિકાના આ હોટ ફોટો શૂટ GQ મેગેઝિન માટે કરવાયો છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine3

આ વર્ષની શરૂઆતમાં રાધિકાએ આ હોટ ફોટો શૂટ કરાવીને ચાહકોને સરપ્રાઈઝ આપ્યું છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine4

GQની માટે કરવામાં આવેલ આ ફોટો શૂટમાં રાધિકાનો લૂક ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine5

રાધિકા હોટ ફોટો શૂટમાં અલગ-અલગ ડ્રેસમાં પોજ આપતા ખુબ જ સેકસી દેખાઈ રહી છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine6

રાધિકા આપ્ટેએ ગોવામાં સુપરસ્ટાર રજનીકાંતની મુખ્ય ભુમિકા વાળી ‘કવાલી’ ફિલ્મમાં શુટિંગ શરુ કરી નાખી છે.

Radhika Apte Hot Photoshoot for GQ Magazine

Radhika Apte Hot Photoshoot for GQ Magazine7

The post Photos : જુઓ….Radhika Apte નું બોલ્ડ ફોટો શૂટ appeared first on Vishva Gujarat.

Teachers’ Day Special : તમે પણ બોલિવુડ પાસેથી લો આ શીખ….

$
0
0

bollywood

બ્લેક

black

શિક્ષકો પર બનેલ ફિલ્મોમાં સંજય લીલા ભણસાલીની 'બ્લેક' એક મહત્વ ફિલ્મ છે.
શિક્ષા: તેમાં અમિતાભ બચ્ચનને શિક્ષકના રૂપમાં એક ગૂંગી-બહેરી યુવતી (રાણી મુખર્જી) નું જીવન સંવારી અને સમાજને જણાવ્યું કે, જીવવાનો હક દરેક વ્યક્તિને છે.

તારે જમીન પર

aamir-khan

'તારે જમીન પર' માં શિક્ષક બનેલ આમિર ખાને સંદેશ આપ્યો છે કે, બાળપણને કેવી રીતે એન્જોય કરવું જોઈએ.
શિક્ષા: બાળકોને સમજવામાં થયેલ ભૂલ તેમનું જીવન પણ નષ્ટ કરી શકે છે.

મુન્નાભાઈ MBBS

munnabhai

'મુન્નાભાઈ એમબીબીએસ' માં બોમન ઈરાની અને સંજય દત્ત એક-બીજાને જીવનના પાઠ શીખવે છે.
શિક્ષા: સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી.

મોહબ્બતે

mohabbatein

મસાલા ફિલ્મોની વાત કરવામાં આવે તો અમિતાભ 'મોહબ્બતે' માં પોતાના ચંચળ વિધાર્થી શાહરૂખ ખાનથી પરેશાન નજર આવ્યા પરંતુ ફિલ્મમાં સબક બંને એક-બીજાને આપ્યો.
શિક્ષા : હંમેશા નાના જ ખોટા હોતા નથી ક્યારેક મોટા લોકોથી પણ મોટી ભૂલ થઈ જાય છે.

સર

sir

મહેશ ભટ્ટની 'સર' માં નસીરુદ્દીન શાહ શિક્ષકના રૂપમાં ભણાવે છે અને સ્થિતિ બદલાવવા પર અપરાધથી ટકરાય પણ છે.
શિક્ષા: શિક્ષકની જવાબદારી માત્ર ભણાવવાની જ હોતી નથી.

મેં હું ના

main-hoon-na

ફિલ્મ 'મેં હું ના' માં શાહરૂખ વિધાર્થી બન્યા અને પોતાનાથી વધારે ઉંમરની ટીચર સુષ્મિતા સેનના પ્રેમમાં દિવાના છે.
શિક્ષા : પ્રેમ ઉંમર, વજન, કદ જોઇને થતો નથી.

રોકફોર્ડ

rockford

ક્રિશ્ચિયન બોર્ડિંગ સ્કૂલમાં એક હિંદુ વિધાર્થીના દાખલા પછીની ઘટનાક્રમો પર આધારિત ફિલ્મ 'રોકફોર્ડ' દર્શકો દ્ધારા ખૂબ પસંદ કરવામાં આવી છે.
શિક્ષા : જાતિવાદ નકામો છે. આપણે બધા ધર્મોના લોકોને એક નજરથી જોવા જોઈએ.

પાઠશાળા

shahid-kapoor

ફિલ્મ 'પાઠશાળા' માં શાહિદ કપૂર અને આયેશા ટાકિયાએ હાજર સમયની સ્કૂલની પ્રથાઓ વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો છે.
શિક્ષા : બાળકો હાજર શિક્ષા વ્યવસ્થાના બોઝ હેઠળ દબાયેલ છે. બાળકોનો વિકાસ માત્ર ભણવાથી નથી થતો.

 

The post Teachers’ Day Special : તમે પણ બોલિવુડ પાસેથી લો આ શીખ…. appeared first on Vishva Gujarat.

ન્યૂયોર્ક ફેશન વીકમાં રેમ્પ વોક કરશે Sunny Leone

$
0
0

sunny

સની લિયોન

sunny leone

બોલિવુડ અભિનેત્રી સની લિયોની આગામી ન્યૂયોર્ક ફેશન શો માં ફેમસ ડિઝાઈનર અર્ચના કોચર માટે રેમ્પ વોક કરશે. તેણે કહ્યું કે, તેના માટે આ એક સપના જેવું છે. ૮ સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલ ફેશન શો માં સની લિયોની પણ સામેલ થશે.

સની લિયોન

Sunny Leone 4

સનીએ ટ્વીટ કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. સની લિયોને ટ્વીટર પર શેર કર્યું કે, હું ખૂબ ઉત્સાહિત છુ. સપનું સાચું થઈ રહ્યું છે. હું ૮ સપ્ટેમ્બરે અર્ચના કોચરના ઓપનિંગ શો માટે ન્યુયોર્ક ફેશન ફેશન વીક એસએસ ૧૭ માં રેમ્પ વોક કરી રહી છુ. સનીએ તેના માટે અર્ચના કોચરનો આભાર પણ વ્યક્ત કર્યો.

સની લિયોન

Sunny Leone 9

ન્યૂયોર્ક ફેશન વીક એસએસ ૧૭ માં કોચર પોતાનું કલેક્શન 'અ ટેલ ઓફ ટુ ટ્રાવેલ્સ' નું પ્રદર્શન કરશે, જે તાજમહેલ અને બંજારા આદિવાસીઓની યાત્રાનું મિશ્રણ છે.

સની લિયોન

Sunny Leone 11

અર્ચના ફેશન વીકમાં 'બ્રિંગ બ્યુટી બેક' નું સમર્થન પણ કરશે બીજી તરફ, તેજાબ હુમલાથી પીડિત રેશમા બાનો કુરેશી તેના માટે રેમ્પ વોક કરશે. આ ફેશન વીક 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. આગળ જુઓ વધુ ફોટા....

સની લિયોન

Sunny Leone 12

સની લિયોન

Sunny Leone 15

સની લિયોન

Sunny Leone 16

સની લિયોન

Sunny Leone 18

સની લિયોન

Sunny Leone 21

 

 

The post ન્યૂયોર્ક ફેશન વીકમાં રેમ્પ વોક કરશે Sunny Leone appeared first on Vishva Gujarat.

Ganesh Chaturthi : ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

$
0
0

ganpati

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi

દેશભરમાં ગણપતિ મહોત્સવની ધૂમ શરુ થઈ ગઈ છે. ટેલીવિઝન પર કામ કરનાર એક્ટર-એક્ટ્રેસીસ પણ આ ઉત્સવને લઈને ઘણા એક્સાઈટેડ છે. રવિવારે ઘણા ટીવી સેલેબ્સ ભગવાન ગણેશની પ્રતિમાને ઘરે લઈને આવ્યા. તે દરમિયાન ક્યાંક ગુલાલ ઉડતા જોવા મળ્યું તો કોઈ ઢોલ વગાડતા. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા.......

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi2

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi3

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi4

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi5

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi6

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi7

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi8

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi9

ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome

ganesh chaturthi10

 

The post Ganesh Chaturthi : ટેલીવિઝન સ્ટાર્સે કંઇક આવી રીતે કર્યું ગણેશજીનું Welcome appeared first on Vishva Gujarat.

ગણેશ ચતુર્થીના શુભ અવસર પર રિલીઝ થયું Ajay Devgn નું ન્યૂ સોંગ

$
0
0

gajanan

આપણા દેશમાં ટી-સીરીઝના 'ગુલશન કુમાર' સંગીતની દુનિયામાં એક નવો ટ્રેન્ડ લાવ્યા હતા. તેમણે ભક્તિ ગીતને પ્રોડ્યુસ કરવાનું શરુ કર્યું, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. લાગી રહ્યું છે કે, હવે તેમના પુત્ર ભૂષણ કુમાર પણ પોતાના પિતાના પદચિન્હો પર ચાલવાની તૈયારી કરી ચૂક્યા છે. ઘણી બધી સિંગલ સીરીઝ લોન્ચ કર્યા પછી હવે તે ભક્તિ સંગીતની દુનિયામાં પણ કંઇક નવું કરવા જઈ રહ્યા છે, તે પણ આજના યુવાઓની પસંદને ધ્યાનમાં રાખી. ભૂષણ ભક્તિ ગીતોની એક નવી રેંજ લોન્ચ કરવા જઈ રહ્યા છે.

આજે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ટી-સીરીઝ આ સીરીઝનું ફર્સ્ટ સોંગ લોન્ચ કરી રહી છે, જે ગણપતિ પર છે. આ સોંગનું નામ 'ગજાનન' છે, જેમાં ગણપતિના ભક્ત અજય દેવગણ નજર આવશે. આ સોંગનું ઓડિયો વર્ઝન આજે લોન્ચ થઈ ગયું છે અને એક ખાસ વિડીયો હજુ બનાવવામાં આવી રહ્યું છે. તેમાં ડિરેકટર અહેમદ ખાને એક ખાસ અંદાજમાં 'લાલબાગ ચ રાજા' ને કેપ્ચર કર્યા છે.

The post ગણેશ ચતુર્થીના શુભ અવસર પર રિલીઝ થયું Ajay Devgn નું ન્યૂ સોંગ appeared first on Vishva Gujarat.


યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન, બોલિવુડ સ્ટાર્સ અને ક્રિકેટર્સનો જામ્યો જમાવડો

$
0
0

yuvraj

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj1

યુવરાજ સિંહે રવિવારે બોલિવુડ એક્ટર્સ અને ફેમસ ક્રિકેટર્સની હાજરીમાં પોતાની ફેશન લાઈન ‘YWC ફેશન' ને લોન્ચ કરી છે.

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj2

લોન્ચમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, અર્જુન રામપાલ, ફરહાન અખ્તર, ફરાહ ખાન, રોહિત શર્મા સહિત ઘણી હસતી નજર આવી હતી.

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj3

તે દરમિયાન યુવરાજે કહ્યું કે, તેમની ક્લોથિંગ લાઈનનું પ્રોફિટ તેમના એનજીઓ યુવીકેનને જશે. યુવરાજ સિંહે વેરવે મેગેઝિનને કહ્યું કે, જ્યારે ૨૦૧૨ માં તેમણે એનજીઓ શરુ કર્યું હતું તો ફંડ ભેગું કરવામાં તેમને વધારે સમસ્યા થઈ હતી. આવક માટે કંઇક મોટું કરવાની જરૂરિયાત હતી.

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj4

યુવરાજે કહ્યું કે, હું આશા વ્યક્ત કરું છુ કે, મારી સ્ટોરી લોકો સાથે ડાયરેક્ટ જોડાય અને તેમને પ્રેરિત કરશે. આ ક્યારેય પણ ખતમ ના થવાની લડાઈ વિશે છે.

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj5

YWC નો ઉદ્દેશ લાઈવ, ડેર, ઈન્સ્પાયર કરવાનું છે. તેમણે જણાવ્યું કે, અમે અમારા કપડામાં પીમા કોટનનો ઉપયોગ કર્યો છે, જે દુનિયાના સૌથી ફાઈન અને ઓર્ગેનિક કોટનમાંથી એક છે.

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj6

આશા છે કે, આ બ્રાંડ લોકોની આશા પર સફળ થશે અને વધુમાં વધુ લોકો તેની સાથે જોડાશે. આ અવસર પર યુવરાજ સિંહના ફ્રેન્ડસે તેમને શુભેચ્છા પાઠવી હતી.

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj7

ઇવેન્ટ દરમિયાન વેસ્ટઇન્ડીઝના સ્ટાર ક્રિકેટર ડ્વેન બ્રાવો અને ક્રિસ ગેલ પણ હાજર રહ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj8

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj9

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj10

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj11

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj12

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj13

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj14

યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન

yuvraj15

The post યુવીએ લોન્ચ કરી પોતાની ફેશન લાઈન, બોલિવુડ સ્ટાર્સ અને ક્રિકેટર્સનો જામ્યો જમાવડો appeared first on Vishva Gujarat.

ફરહાન-શ્રદ્ધા સ્ટારર ‘Rock On 2’નું ટીઝર થયું રિલીઝ

$
0
0

Rock-On

દર્શકો 'રોક ઓન ૨' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થયું હતું અને આજે તેનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ફરહાન અખ્તર અને શ્રદ્ધા કપૂરે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. રોક ઓનની જેમ તેમાં પણ 'મેજિક બેન્ડ' નો જાદુ જોવા મળશે.

ટીઝર જોઈ એવું લાગે છે કે, ફરહાન અને તેના ફ્રેન્ડે પરફોર્મ કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ કોઈક કારણસર તે ફરીથી સ્ટેજ પર પરફોર્મ કરવાનું શરુ કર્યું હતું. શ્રદ્ધા કપૂરનો રોલ પણ દમદાર નજર આવી રહ્યા છે. તેમાં ફરહાન, શ્રદ્ધાને ગાવા માટે મોટીવેટ કરતા દેખાઈ રહ્યો છે. તેમાં જૂની કાસ્ટને ફરીથી પુનરાવર્તિત કરવામાં આવી છે. ફરહાનની સાથે ફિલ્મમાં પ્રાચી દેસાઇ, અર્જુન રામપાલ અને પૂરબ કોહલી નજર આવશે.

ફિલ્મનું નિર્દેશન શુજાત સૌદાકર કરી રહ્યા છે. આ શુજાતની કારકિર્દીની શરૂઆત છે. આ ફિલ્મ ૧૧ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું મ્યુઝિક શંકર-એહસાન-લોયે આપ્યું છે. ખાસ વાત એ છે કે, શ્રદ્ધા કપૂરે પણ તેના માટે સોંગ રેકોર્ડ કર્યા છે.

પોસ્ટરની વાત કરવામાં આવે તો ફરહાન અખ્તર તેમાં ઘણા અગ્રેસીવ નજર આવી રહ્યા છે. બીજી તરફ, અર્જુન કપૂર પોતાની ધૂનમાં ગુમ છે, એકદમ એવી જ રીતે જેવા તે 'રોક ઓન' ફિલ્મમાં નજર આવ્યા હતા. શ્રદ્ધા ઘણી ઇન્ટેન્સ નજર આવી રહી છે.

ફિલ્મનું પોસ્ટર તે સ્પષ્ટ કરી દે છે કે, આ ફિલ્મ પોતાની લાસ્ટ ફિલ્મની જેમ એક મ્યુઝિકલ ડ્રામા હશે. ફરહાને પોતાના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટર રિલીઝ કર્યું છે. શ્રદ્ધા કપૂરે પણ ફિલ્મ સાથે જોડાયેલ એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે તેમણે લખ્યું કે, બેન્ડમાં જગ્યા મળી ગઈ છે.

The post ફરહાન-શ્રદ્ધા સ્ટારર ‘Rock On 2’ નું ટીઝર થયું રિલીઝ appeared first on Vishva Gujarat.

Amitabh નો નવ્યા અને આરાધ્યાના નામે પત્ર, જાણો શુ કહ્યું?

$
0
0

amitabh

બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે ખૂબ ચર્ચામાં છે અને ટ્વીટરથી લઈને ફેસબુક સુધી તેમની જ ચર્ચા છે. ચર્ચા છે કે, બિગ બી પોતાની કોઈ ફિલ્મને લઈને નહિ પરંતુ એક પત્રને લઈને છે જે તેમણે પોતાની નાતિન નવ્યા અને પૌત્રી આરાધ્યાના નામે લખ્યો છે. પત્ર પોસ્ટ કર્યા પહેલા બિગ બી એ એક ટ્વીટ કરી, જેમાં તેમણે લખ્યું કે, હું એક પત્ર લખી રહ્યો છુ કારણ કે, હું લખવા માંગતો હતો.

આ પત્રના માધ્યમથી બિગ બીએ નવ્યા અને આરાધ્યને જણાવ્યું છે કે, તે નંદા અથવા બચ્ચન હોવા પહેલા એક યુવતી છે, મહિલા છે. તેમણે લખ્યું કે, યુવતી અને મહિલા હોવાના કારણે લોકો તમારી પર પોતાના વિચાર અને પોતાની સોચ થોપશે પરંતુ તમે આવું ના થવા દેતા.

અમિતાભ બચ્ચને આ પત્રમાં લખ્યું કે, તમારા બંનેના ખભા પર બહુ મુલ્યવાન વિરાસતની જવાબદારી છે. આરાધ્યા પર પરદાદા ડોકટર હરિવંશ રાય બચ્ચનની અને નવ્યા પર તેના પરદાદા એચપી નંદાની વિરાસતની. તમારે બંને તમારા દાદા પાસેથી પોતાની સરનેમની સાથે પ્રતિષ્ઠા અને સમ્માન પણ વિરાસતમાં મળ્યું છે.

બિગ બીએ આગળ લખ્યું કે, જ્યારે તમે લગ્ન માટે તૈયાર ન હોવ તો કોઇના દબાણમાં આવીને અથવા તો કોઇ અન્ય કારણોસર લગ્ન ન કરતાં. લોકો તો કારણ વગરની વાતો કરશે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તમારે એ વાતને સાંભળવી જોઇએ. આ વાતથી ક્યારેય પણ પરેશાન ન થતાં કે લોકો શું કહેશે? અમિતાભ બચ્ચને આગળ લખ્યું કે, મહિલાઓ માટે આ દુનિયા કઠિન છે.. ખૂબ કઠિન. પરંતુ મને વિશ્વાસ છે કે, તમારા જેવી મહિલાઓ આ વસ્તુઓ બદલી શકે છે.

The post Amitabh નો નવ્યા અને આરાધ્યાના નામે પત્ર, જાણો શુ કહ્યું? appeared first on Vishva Gujarat.

જુઓ…..હોલીવુડના Malfunctions Photos

$
0
0

Hollywood Biggest Wardrobe Malfunctions Photos

Behati Prinsloo

Behati Prinsloo

હોલીવુડની એક્ટર્સ પોતાના ચર્ચામાં આવા માટે તે કંઈપણ કરતી રહેતી હોય છે. હોલીવુડની એક્ટર્સ અમુક સમયે એવા ડ્રેસ પહેરતી હોય છે તે Oops moments બની જતી હોય છે. તો આવો આજે એવી જ હોલીવુડની કેટલીક એક્ટર્સના ફોટોસ જોઈએ. જુઓ આગળની સ્લાઈડરમાં ફોટોસ......

Behati Prinsloo

Behati Prinsloo1

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen1

Chrissy Teigen

Chrissy Teigen2

Christina Milian

Christina Milian

Dianna Agron

Dianna Agron

Elizabeth Olsen

Elizabeth Olsen

Emma Stone

Emma Stone

Emma Stone

Emma Stone1

Erin Holland

Erin Holland

Hayley Atwell

Hayley Atwell

Julianne Hough

Julianne Hough

Kelly Bensimon

Kelly Bensimon

Kelly Brook

Kelly Brook

Kylie Jenner

Kylie Jenner

Madonna

Madonna

Madonna

Madonna1

Miranda Kerr

Miranda Kerr

Mischa Barton

Mischa Barton

Nicki Minaj

Nicki Minaj

Nicky Hilton

Nicky Hilton

Paris Hilton

Paris Hilton

Rihanna

Rihanna

Scout Willis

Scout Willis

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham1

Vivica A. Fox

Vivica A. Fox

The post જુઓ…..હોલીવુડના Malfunctions Photos appeared first on Vishva Gujarat.

એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos !

$
0
0

Photos ‘Daya Bhabhi’, ‘Madhubala’ Including 13 TV Celebs Tied the knot This year

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rucha Hsbnis and Rahul Jagdle..

વર્ષ ૨૦૧૫ નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. આ વર્ષ ઘણા ટીવી સ્ટાર્સ માટે ખુબ જ ખુશીઓ લઈને આવ્યું છે. ખાસ કરીને એવા ટીવી સ્ટાર્સ જેઓ આ જ વર્ષે લગ્નના બંધનમાં બંધાયા છે. જેમના જીવનની નવી શરૂઆત થઇ છે. આજે અમે તમારા માટે એવા ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેઓ વર્ષ ૨૦૧૫ માં લગ્નના બંધનમાં બંધાયા છે.

રુચા હસબનીસ
ટીવી શો : સાથ નિભાના સાથીયા
રોલ : રાશી
લગ્નની તારીખ : ૨૬ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : બાળપણના મિત્ર રાહુલ જગદલે

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Himanshu Malhotra and Amrita khanwalkar

હિમાંશુ મલ્હોત્રા
ટીવી શો : નચ બલિયે (વિનર)
રોલ : કન્ટેસ્ટંટ રહ્યા અને પછીથી આ શો જીત્યા
લગ્નની તારીખ : ૨૪ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અમૃતા ખાનવલકર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Narendra Jha and Pankaja Thakur

નરેન્દ્ર ઝા
ટીવી શો : બેગુસરાય
રોલ : ફૂલન ઠાકુર
લગ્નની તારીખ : ૧૧ મે ૨૦૧૫
કોની સાથે : સેન્સર બોર્ડની પૂર્વ સીઈઓ પંકજા ઠાકુર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Rajat tokas and shristi nayar

રજત ટોકસ
ટીવી શો : જોધા અકબર
રોલ : અકબર
લગ્નની તારીખ : ૩૦ જાન્યુઆરી ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ શ્રુષ્ટિ નાયર

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Dhrasti Dhami and Niraj khemka

દ્રષ્ટિ ધામી
ટીવી શો : 'મધુબાલા : એક ઈશ્ક એક જૂનુન'
રોલ : મધુબાલા
લગ્નની તારીખ : ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૫
કોની સાથે : બોયફ્રેન્ડ નીરજ ખેમકા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

karan patel and ankita bhargava

કરણ પટેલ
ટીવી શો : યે હૈ મહોબ્બતે
રોલ : રમણ ભલ્લા
લગ્નની તારીખ : ૩ મે ૨૦૧૫
કોની સાથે : ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Chandan Prabhakar and Nandini Khanna

ચંદ્રન પ્રભાકર
ટીવી શો : કોમેડી નાઈટ્સ વિથ કપિલ
રોલ : નોકર રાજુ
લગ્નની તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૧૫
કોની સાથે : પંજાબ બેઝ્ડ ગર્લફ્રેન્ડ નંદીની ખન્ના

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Minissha Lamba and Ryan tham

મિનિષા લાંબા
ટીવી શો : બિગબોસ ૮
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૬ જુલાઈ ૨૦૧૫

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Nigar Khan and Khayyam Sheikh

નિગાર ખાન
ટીવી શો : લવ સ્ટોરી
રોલ : હોસ્ટ
લગ્નની તારીખ : ૨૩ જુલાઈ ૨૦૧૫
કોની સાથે : લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ખ્યામ

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Brijesh Hirji and Roy

વૃજેશ હીરજી
ટીવી શો : બિગબોસ
રોલ : બિગબોસ કન્ટેસ્ટંટ
લગ્નની તારીખ : ૧૭ ઓક્ટોબર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ રોહિણી બેનર્જી

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

praneet Bhatt and Kanchan Sharma

પ્રણિત ભટ્ટ
ટીવી શો : મહાભારત
રોલ : શકુની મામા
લગ્નની તારીખ : ૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : ગર્લફ્રેન્ડ કંચન શર્મા

એવા ટીવી સેલેબ્સ જે બંધાયા લગ્નના બંધનમાં

Disha vakani

દિશા વાકાણી
ટીવી શો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં
રોલ : દયા ભાભી
લગ્નની તારીખ : ૨૪ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : મુંબઈ બેઝ્ડ સીએ મયુર પરિહા

એવા ટીવી સેલેબ્સ બંધાયા લગ્નના બંધનમાં

Pooja Joshi and Manish

પૂજા જોશી
ટીવી શો : યે રીશ્તા કયા કહેલાતા હૈ
રોલ : વર્ષા
લગ્નની તારીખ : ૨૫ નવેમ્બર ૨૦૧૫
કોની સાથે : બીઝનેસમેન મનીષ

 

 

The post એવા TV Celebs જે તાજેતરમાં જ બંધાયા લગ્નના બંધનમાં, જુઓ..Photos ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images