Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Shocking! Hrithik Roshan નું ફેસબુક એકાઉન્ટ થયું હેક

$
0
0

hrithik

બોલિવુડના સુપર હીરો Hrithik Roshan નો સમય ઠીક ચાલી રહ્યો નથી અને હવે એક અન્ય મુસીબતમાં તે ફસાઈ ગયા છે. એક તરફ જ્યાં તેઓ બોલિવુડ સેલિબ્રિટીઝથી પરેશાન છે તો બીજી તરફ, એક સામાન્ય યુવકે તેમને હેરાન કરી દીધા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે એક યુવકે હૃતિક રોશનનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું.

સામાન્ય લોકો હોય કે ખાસ લોકો સાઈબર ક્રાઈમના શિકારથી કોઈ બચી શકતું નથી. બોલિવુડ હસીનાઓ ઘણીવાર સાઈબર ક્રાઈમનો શિકાર થાય છે. તેને લઈને પોલીસ હંમેશા સતર્ક રહે છે પરંતુ તો પણ કેટલાક લોકો છે જે પોતાની આદતથી મજબૂર સેલેબ્સને પરેશાન કરવાની તક છોડતા નથી. તેવામાં એક યુવકે Hrithik Roshan નું એકાઉન્ટ હેક કરી લીધું હતું. જેની માહિતી ખુદ હૃતિકે ફેસબુક પર શેર કરી. હૃતિકે ફેસબુક પર લખ્યું કે, કોઈ યુવકે તેનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. જો કે, હવે બધું બરાબર થઈ ગયું છે.

The post Shocking! Hrithik Roshan નું ફેસબુક એકાઉન્ટ થયું હેક appeared first on Vishva Gujarat.


PHOTOS : તુષાર કપૂરની સાથે પુત્ર લક્ષ્યની પહેલી ઝલક

$
0
0

bollywood

તુષાર કપૂર

tusshar1

ગણેશ ચતુર્થીના અવસર પર તુષાર કપૂરના ફેન્સને ગિફ્ટ મળી છે. તુષાર કપૂરના પુત્રની પહેલી ઝલક ફેન્સને મળી ગઈ છે. તુષારે પોતાના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે. તુષારની સાથે તેના પુત્રના કેટલાક ફોટા જોવા મળ્યા છે. જે સમયે તે પોતાના પુત્રને લઈને પેસેજમાં ફરી રહ્યા હતા અને તે સમયે કેમેરામાં કેદ થઈ ગયા હતા.

તુષાર કપૂર

tusshar2

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર તુષાર કપૂર મેરેજ વગર એક બેબી બોયના પિતા બની ગયા છે. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા છે.

તુષાર કપૂર

tusshar3

તમને જણાવી દઈએ કે, તુષારે પોતાના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે અને પોતાના જીવનમાં તે નવા રોલને લઈને ઘણા એક્સાઈટેડ છે. તાજેતરમાં તુષારના પુત્રની પહેલી ઝલક સામે આવી હતી.

તુષાર કપૂર

tusshar4
પોતાની ફેમિલીમાં આવેલ આ નવા સભ્ય વિષે તુષારે કહ્યું કે, હું પિતા બની ઘણો ઉત્સાહિત છુ. મને છેલ્લા ઘણા સમયથી પિતા બનવાની ઈચ્છા હતી. લક્ષ્ય આજે મારા જીવનની સૌથી મોટી ખુશીનું કારણ છે.

તુષાર કપૂર

tusshar5

ભગવાનની કૃપાથી અને જસલોકમાં મહાન તબીબી ટીમના કારણે સિંગલ લોકો પણ પેરેંટહુડનો ઓપ્શન પસંદ કરી શકે છે.

તુષાર કપૂર

tusshar6

તમને જણાવી દઈએ કે, તુષાર બોલિવુડના પ્રથમ મેલ એક્ટર છે જે મેરેજ વગર સરોગેસી દ્ધારા બાળકના પિતા બન્યા છે. તુષાર તેના દ્ધારા બોલિવુડમાં ઘણા એલીજીબલ બેચલરને પિતા બનવાની સલાહ આપી રહ્યા છે.

The post PHOTOS : તુષાર કપૂરની સાથે પુત્ર લક્ષ્યની પહેલી ઝલક appeared first on Vishva Gujarat.

Salman ના ઘરે બિરાજ્યા ગણેશજી, ઘણા બોલિવુડ સેલેબ્સે કર્યા દર્શન

$
0
0

bollywood

સલમાન ખાન

salman1

સોમવારે સલમાન ખાને ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત પોતાના ઘર પર ગણેશજીની સ્થાપના કરી છે. આ અવસર પર મલાઈકા અરોડા બહેન અમૃતા સાથે પહોચી હતી.

સલમાન ખાન

salman2

આ સિવાય, દિયા મિર્ઝા પતિ સાહિલ સંઘાની સાથે રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા ડિસોઝાની સાથે દિવ્યા ખોસલા કુમાર પતિ ભૂષણ કુમાર ને બાળક સાથે, કરિશ્મા કપૂર અને દલીપ તાહિલ સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ ગણપતિનું વેલકમ કરવા માટે સલમાનના ઘરે પહોચ્યા હતા.

સલમાન ખાન

salman3

સલમાન ખાન આજકાલ શિમલામાં છે.  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે.

સલમાન ખાન

salman4

ફિલ્મના ડિરેક્ટર  છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

સલમાન ખાન

salman5

'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થઈ રહ્યું છે, જ્યાં કબીરે શેર કર્યું છે ફિલ્મનું ફર્સ્ટ લૂક.

સલમાન ખાન

salman6

'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે.

સલમાન ખાન

salman7

તેને નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે. આગળ જુઓ વધુ ફોટા....

સલમાન ખાન

salman8

સલમાન ખાન

salman9

સલમાન ખાન

salman10

સલમાન ખાન

salman11

સલમાન ખાન

salman12

સલમાન ખાન

salman13

The post Salman ના ઘરે બિરાજ્યા ગણેશજી, ઘણા બોલિવુડ સેલેબ્સે કર્યા દર્શન appeared first on Vishva Gujarat.

આ છે Hrithik Roshan નો હમશકલ, જાણો તેના એક શૂટનો ચાર્જ?

$
0
0

Hrithik Roshan

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik11

તમે જે ફોટા જોઈ રહ્યા છો તે બોલિવુડ એક્ટર Hrithik Roshan ના નથી પરંતુ તેમના હમશકલની છે અને તેનું નામ રૂપેશ છે. આ વ્યક્તિ તેમની સાથે કામ પણ કરી ચૂક્યો છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik1

ઇમામી ડિઓડરન્ટની જાહેરાતમાં જેટલા પણ લોંગ શોટ છે તે તેમની પર ફિલ્માવામાં આવ્યા છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik2

તમને જણાવી દઈએ કે, કોલ્ડ ડ્રીંક માઉન્ટેન ડ્યુની જાહેરાતમાં પણ હૃતિક રોશન પાંચ મિનિટ માટે સેટ પર આવ્યા હતા અને પોતાનો ડાયલોગ બોલી જતા રહ્યા હતા. બાકીની જાહેરાત રૂપેશે પૂર્ણ કરી.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik4

તેમણે જણાવ્યું કે, આશુતોષ ગોવારિકરના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ 'મોહેનજો દડો' માં હૃતિકની બોડી ડબલના રૂપમાં તેમને ઓફર મળી હતી પરંતુ તેણે ઠુકરાવી હતી. રૂપેશે જણાવ્યું કે, તે એક્ટર તરીકે ૨૫ હજાર રૂપિયા પ્રતિ શૂટ ચાર્જ કરે છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik5

રૂપેશ મુજબ, તે ઈચ્છે છે કે, લોકો તેમને હૃતિકના ડુપ્લીકેટના રૂપમાં નહિ પરંતુ પોતાના નામથી ઓળખે. આ કારણે તેમણે પોતાની ડાંસ સ્કૂલ 'નક્ષત્ર મોર્ડન આર્ટ એન્ડ ડાંસ એકેડમી' ખોલી છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik7

આ સિવાય તે મુંબઈની અન્ય સ્કૂલોમાં પણ ડાંસ શીખવાડે છે. તેઓ કહે છે કે, હું ઈચ્છું છુ કે લોકો મને એક સારા ડાન્સરના રૂપમાં ઓળખે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik8

રૂપેશે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કડક મહેનત કરી રહ્યો છે. તે જણાવે છે કે, તે નેશનલ વોઈસઓવર આર્ટીસ્ટ પણ છે અને ઘણી ફિલ્મો અને કાર્ટુન્સમાં પણ પોતાનો અવાજ પણ આપી ચૂક્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik9

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik10

The post આ છે Hrithik Roshan નો હમશકલ, જાણો તેના એક શૂટનો ચાર્જ? appeared first on Vishva Gujarat.

કંઇક અલગ અંદાજમાં રિલીઝ થઈ ‘Mubarakan’ ની રિલીઝ ડેટ

$
0
0

Anil Kapoor, Arjun Kapoor’s ‘Mubarakan’ to Release on July 28, 2017

ફિલ્મકાર અનીસ બઝમીની આગામી ફિલ્મ 'Mubarakan' આગામી વર્ષે ૨૮ જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના સત્તાવાર પૃષ્ઠ પર એક વિવાહ નિમંત્રણપત્રના ફોટા શેર કરવામાં આવ્યા છે, જેના પર લખ્યું છે, અનિલ કપૂર, અર્જુન કપૂર, ઈલિયાના ડીક્રૂઝ અને આથિયા શેટ્ટી અભિનીત અનીસ બઝમીની ફિલ્મ 'Mubarakan', 'તારીખ : ૨૮ જુલાઈ, ૨૦૧૭, સ્થાન : તમારું નજીકનું સિનેમાઘર.

અનિલ અને અર્જુને પણ ટ્વિટર પર આ ફોટો શેર કર્યો છે. અનિલે ફોટાના કેપ્શનમાં લખ્યું, 'વિવાહ નિમંત્રણ! 'મુબારકાં' અર્જુન કપૂર, ઈલિયાના ડિક્રૂઝ, આથિયા શેટ્ટી.'

The post કંઇક અલગ અંદાજમાં રિલીઝ થઈ ‘Mubarakan’ ની રિલીઝ ડેટ appeared first on Vishva Gujarat.

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા, શું આ વાત સાથે તમે સહમત છો?

$
0
0

World's Most Beautiful Woman

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 1

ઇન્ટરનેટ પર આજકાલ એક મહિલાના ફોટાનું પ્રભુત્વ છે. દરેક વેબસાઈટ પર તેમની સુંદરતા ચર્ચામાં છે. ફેસબુકથી લઈને ટ્વીટર સુધી તેમની ફોટોસ શેર કરી રહ્યા છે. ખરેખર, તેમની ફોટોસ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ચુકી છે. આ ફોટોસમાં જોવા મળી રહેલી છોકરીને દુનિયાની સૌથી સુંદર છોકરી બતાવવામાં આવી રહી છે.

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 2

ઘણા લોકો તેમણે ઓમાનની સુલ્તાન ક્બૂસ બિન સઈદના પુત્ર અથવા પૌત્રની પત્ની જણાવે છે. સુત્રો અનુસાર, આ છોકરી સાઉદી શેખ અવ્દી અલ મોહમ્મદની પત્ની જણાવવામાં આવી રહી છે, પરંતુ આ બધું એક જૂઠાણું છે. તો આવો જાણીએ શું રિયાલિટી છે.

આ મહિલાનું નામ શાયમા અલ હમ્માદી છે. તે પ્રખ્યાત ટીવી હોસ્ટ છે અને ઓમાનની રહેનારી છે. તે પરણિત છે અને હાલમાં કતાર ચેનલમાં એન્કરીંગ કરે છે. તેમણે ઓમાનની સરકારી ચેનલ સલ્તનત ઓફ ઓમાન ટીવી પર સૌથી પ્રથમ શો હોસ્ટ કર્યો હતો

તેમાં કોઈ શંકા નથી કે, શાયમાં બલાની સુંદર છે અને તેમની ફોટોસ જોયા બાદ નજર તમારી નજર નહિ હટે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 3

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 4

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 5

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 6

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 7

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 8

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 9

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 10

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 11

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 12

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 13

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 14

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 15

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 16

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 17

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 18

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 19

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 20

આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા

World's Most Beautiful Woman 21

The post આ છે દુનિયાની સૌથી સુંદર મહિલા, શું આ વાત સાથે તમે સહમત છો? appeared first on Vishva Gujarat.

આ ટીવી શો માં જોવા મળશે ‘Radhe Maa’ની સ્ટોરી….

$
0
0

Radhe Maa2

આ ટીવી શો માં જોવા મળશે 'Radhe Maa' ની સ્ટોરી

Radhe Maa1

ક્યારેક શોર્ટ સ્કર્ટ તો ક્યારેક ડાન્સ કરવાવાળા વિડીયોને લઈને રાધેમાં અવારનવાર ચર્ચામાં રહ્યા છે. મોસ્ટ કોન્ત્ટ્રોવર્શિયલ રાધે માં એકવાર ફરીથી ચર્ચામાં છે. તાજેતરમાં ખબર આવી હતી કે, તે 'બિગબોસ ૧૦' માં આવવાની છે અને હવે એવી ખબર છે કે, રાધે માં ઉપર એક ટીવી શો બનવા જઈ રહ્યો છે.

આ ટીવી શો માં જોવા મળશે 'Radhe Maa' ની સ્ટોરી

Radhe Maa2

શો માં રાધે માંનું આખું જીવન દર્શાવવામાં આવશે. તેમનો જન્મ સુખવિંદર કૌરના રૂપમાં થયો હતો. કોઈક કારણસર તે રાધે માં બની અને દહેજના કેસમાં ફસાઈ તે વધારે ફેમસ થઈ, આ બધું શો ની સ્ક્રિપ્ટનો ભાગ હશે.

આ ટીવી શો માં જોવા મળશે 'Radhe Maa' ની સ્ટોરી

Radhe Maa3

પ્રાપ્ત માહિતી મુજબ, આ શોમાં દેવાંશી નામની એક યુવતી છે. આ રોલ કાશવી કોઠારી પ્લે કરી રહી છે. શો માં કુસુમ સુંદરી નામનું એક કેરેકટર છે, જે એક ચાલાક ગોડવુમેન છે.

આ ટીવી શો માં જોવા મળશે 'Radhe Maa' ની સ્ટોરી

Radhe Maa4

કુસુમ સમાજમાં કંઇક એવી માન્યતા ફેલાવે છે કે, જેનાથી દેવાંશીનું જીવન ખતરામાં પડી જશે. પહેલા એવી ખબર હતી કે, 'યે વાદા રહા' ની એક્ટ્રેસ અંકિતા શર્મા આ શો માં નેગેટીવ રોલમાં નજર આવશે.

આ ટીવી શો માં જોવા મળશે 'Radhe Maa' ની સ્ટોરી

Radhe Maa5

શોમાં અંકિતાના કેરેક્ટરનું નામ કોમલ છે અને દેવાંશી તેની સાથે રહેશે. તમને જણાવી દઈએ કે, આ શો કલર્સ પર પ્રસારિત થશે.

The post આ ટીવી શો માં જોવા મળશે ‘Radhe Maa’ ની સ્ટોરી…. appeared first on Vishva Gujarat.

Oh no! કોન્ટ્રોવર્સી ક્વીન ‘Kangana’આ શું બોલી ગઈ મેરેજ વિષે…..

$
0
0

kangna

કંગના રનૌત

kangana1

અભિનેત્રી કંગના રનૌતે મજાકિયા અંદાજમાં કહ્યું કે, તેના એક કરતા વધારે મેરેજ થઈ શકે છે. બોલિવુડમાં પ્રવેશ કર્યા પછી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહેનાર ૨૯ વર્ષીય કંગના રાનૌતનું માનવું છે કે, જો કોઈ વસ્તુ કામ કરતી નથી તો ફરીથી મેરેજ કરવામાં કંઈ ખોટું નથી. કંગનાએ એક નિવેદનમાં કહ્યું કે, તેને એકથી વધુ વાર મેરેજ કરવામાં કોઈ મુશ્કેલી નથી.

કંગના રનૌત

kangana2

ઇન્ડિયા કોચર ફેશન બીકમાં પોતાના ડિઝાઈનર ફ્રેન્ડ માનવ ગંગવાની માટે શો સ્ટોપર બનેલ કંગનાએ મીડિયા સાથે વાત કરતા દરમિયાન કહ્યું કે, માનવ અને હું મારા મેરેજની વાત કરી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે, મારા ફર્સ્ટ મેરેજમાં ચોક્કસ તેમનો ડિઝાઈન કરેલ ડ્રેસ પહેરીશ. જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે, શું તમને વિશ્વાસ છે કે, તમારા એક કરતા વધારે મેરેજ થશે, ત્યારે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે, કેમ નહિ? જો એક થઈ શકે તો એક કરતા વધુ વાર પણ મેરેજ થઈ શકે છે.

કંગના રનૌત

kangana3

The post Oh no! કોન્ટ્રોવર્સી ક્વીન ‘Kangana’ આ શું બોલી ગઈ મેરેજ વિષે….. appeared first on Vishva Gujarat.


BRICS film festival માં ‘બાજીરાવ મસ્તાની’અને ‘બાહુબલી’ની ધૂમ

$
0
0

bajirao

'બાજીરાવ મસ્તાની' અને 'બાહુબલી' ભારતીય સિનેમાની બે એવી ફિલ્મો છે, જેણે બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પોતાનો જલવો બતાવ્યો છે. મજબૂત સ્ટોરી, દમદાર કિરદારો, શાનદાર અદાકારી, ખાસ ઈફેક્ટ અને સશક્ત ડીરેક્શનના દમ પર બંને ફિલ્મોએ દર્શકોના દિલ પર એક ખાસ છાપ છોડી છે.

દેશમાં દર્શકોની વાહવાહી મેળવી ચૂકેલ બંને ફિલ્મોએ દિલ્હીમાં પ્રથમ વાર આયોજિત 'બ્રિકસ ફિલ્મ ફેસ્ટિવલ' માં પણ પોતાની ધૂમ મચાવી દીધી. બંને ફિલ્મોને રિલીઝ થયે ઘણો સમય થઈ ગયો છે પરંતુ તેમ છતાં ફિલ્મને જોવા આવેલ લોકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મ 'બાહુબલી' ને સોમવારે સ્ક્રીન કરવામાં આવી તો બીજી તરફ 'બાજીરાવ મસ્તાની' ને મંગળવારે.

દિલચસ્પ વાત એ છે કે, વિકેન્ડ હોવા છતાં ફિલ્મને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી. ઘણા લોકો તો એવા હતા જેમણે સીટ ના મળવા પર સિરીફોર્ટ ઓડિટોરિયમના ફર્શ પર બેસી ફિલ્મ જોઈ. ફિલ્મ જોવા આવેલ રાહુલે જણાવ્યું કે, હું પહેલા પણ 'બાહુબલી' દેખી ચૂક્યો છુ પરંતુ આ ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટ એટલી શાનદાર છે કે, વારંવાર જોવાનું મન કરે છે.

૪ દિવસ સુધી ચાલેલા આ ફિલ્મ સમારોહમાં બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના અને સાઉથ આક્રિકા જેવા દેશોની ૨૦ ચુનિંદા ફિલ્મોની સ્ક્રીનિંગ કરવામાં આવી. આયોજકોએ જણાવ્યું કે, ફિલ્મોને આઈ એન્ડ બી મીનીસ્ટ્રી દ્ધારા એક ખાસ પ્રોસેસ દ્ધારા પંસદ કરવામાં આવી હતી. બંને ફિલ્મોને જોવા માટે એટલા લોકો આવ્યા કે આખો હોલ ભરાઈ ગયો. અમારે લોકોની એન્ટ્રી બંધ કરવી પડી કારણ કે, જગ્યા ઓછી હતી. ૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી ચાલેલ આ ફિલ્મ સમારોહમાં સ્ક્રીન કરવામાં આવેલ ૨૦ ફિલ્મોમાં ભારત તરફથી તિથી, સિનેમાવાલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો સમારોહમાં પોતાની જગ્યા બનાવવા માટે સફળ રહી.

The post BRICS film festival માં ‘બાજીરાવ મસ્તાની’ અને ‘બાહુબલી’ ની ધૂમ appeared first on Vishva Gujarat.

Salman Khan ના નિવાસેથી બાપ્પાની વિદાય, ધામ-ધૂમથી કર્યું વિસર્જન

$
0
0

salman

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman1

મુંબઈમાં બોલિવુડ સ્ટાર્સે ગઈકાલે રાત્રે દોઢ વાગ્યે ગણપતિનું વિસર્જન કરી દીધું છે. સુપરસ્ટાર Salman Khan ના પરિવાર અને મિત્રોએ સાથે મળીને ગણપતિ બાપ્પાને વિદાઈ આપી છે.

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman2

બાપ્પાના આ વિદાય સમારોહમાં રાજ ઠાકરેથી લઈને અભિનેત્રી ડેઝી શાહ, નવાજુદ્દીન સિદ્દીકી, એમી જેક્સન સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સે હાજરી આપી હતી.

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman3

એમી જેક્સન પણ આ વિદાય સમારોહમાં પહોચી અને ખૂબ ડાંસ કર્યો. આ સિવાય સલમાન ખાનની ફેમિલી અને અન્ય એક્ટ્રેસે પણ ખૂબ ડાંસ કર્યો હતો.

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman4

ઉલ્લેખનીય છે કે, સોમવારે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત ઘર પર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ અવસર પર મલાઈકા અરોડા બહેન અમૃતા સાથે પહોચી હતી.

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman5

આ સિવાય, દિયા મિર્ઝા પતિ સાહિલ સંઘાની સાથે રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા ડિસોઝાની સાથે દિવ્યા ખોસલા કુમાર પતિ ભૂષણ કુમાર ને બાળક સાથે, કરિશ્મા કપૂર અને દલીપ તાહિલ સહિત ઘણા બોલિવુડ સેલેબ્સ ગણપતિનું વેલકમ કરવા માટે સલમાનના ઘરે પહોચ્યા હતા.

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman6

સલમાન ખાન આજકાલ શિમલામાં છે.  ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે.

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman7

ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman8

'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થઈ રહ્યું છે, જ્યાં કબીરે શેર કર્યું છે ફિલ્મનું ફર્સ્ટ લૂક. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે .

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman9

જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. તેને નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે. આગળ જુઓ વધુ ફોટા...

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman10

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman11

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman12

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman13

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman14

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman15

સલમાનના નિવાસેથી બાપ્પાની વિદાય

salman16

The post Salman Khan ના નિવાસેથી બાપ્પાની વિદાય, ધામ-ધૂમથી કર્યું વિસર્જન appeared first on Vishva Gujarat.

આ…શું! Reliance Jio કાર્ડ માટે પ્રિયંકા ચોપડાએ પણ કરી એપ્લિકેશન..!!

$
0
0

priyanka

Reliance Jio ૪જી સિમને લઈને આજકાલ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિલાયન્સે ૫ સપ્ટેમ્બરથી બધા માટે જીયોના દ્ધાર ખોલી દીધા છે. કંપનીની ઓફર અનુસાર આ સિમ ફ્રીમાં મળશે અને તેના દ્ધારા ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ સુધી અનલિમિટેડ ૪જી ડેટા, વોઈસ કોલિંગ અને એસએમએસ મળશે. ત્યારથી જીયો સિમ ખરીદવા માટે સ્ટોર્સ પર પણ ભીડ જોવા મળી રહી છે.

તે દરમિયાન સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ જીયો સિમ લેવા માટે ભરવામાં આવેલ ફોર્મ વાયરલ થઈ ગયું છે. આ ફોર્મમાં પ્રિયંકાનું નામ, એડ્રેસ, પાન નંબર, પાસપોર્ટ નંબર જેવી માહિતી ભરેલી છે. તેની સાથે ફોટો પણ લગાયેલો છે. જો કે, ફોર્મની વાસ્તવિકતા શું છે તેને લઈને શંકા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફોર્મ ફેક છે અને તેમાં પ્રિયંકાના સિગ્નેચર પણ નકલી છે. નિયમો અનુસાર, ટેલીકોમ કંપનીઓને આપવામાં આવેલ ફોર્મ સિક્રેટ રાખવામાં આવે છે. તેમની માહિતી જાહેર કરવામાં આવતી નથી. સૌથી પહેલા આ ફોર્મનો ફોટો વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ ફેસબુક અને ટ્વીટર પણ આ ફોટો શેર થાય છે.

પ્રિયંકા અત્યારે અમેરિકામાં પોતાનો શો 'ક્વાંટિકો-૨' ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, જીયોના લોન્ચિંગ સમયે તેણે રિલાયન્સને શુભેચ્છા પાઠવી હતી. તેણે ટ્વીટ કરી હતી કે, 'નીતા, મુકેશ અને આખી ટીમને જીયો ડિઝીટલ લાઈફના લોન્ચ પર બધાઈ હો. તમારું વિઝન દેશને બદલનારું હોવું જોઈએ. પ્રિયંકા રિલાયન્સનો સ્માર્ટફોન લાઈફની બ્રાંડ એમ્બેસેડર પણ છે. ફેસબુક પર એક યુઝરે લખ્યું છે કે, રિલાયન્સ જીયોના કર્મચારીઓએ આ ફોર્મ લીક કર્યું છે. જો કે, આ ફોર્મ પાછળ શું સત્ય છે તેની પુષ્ટિ થઈ નથી. યુઝરે પોતાની પ્રાઈવસીને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.

The post આ…શું! Reliance Jio કાર્ડ માટે પ્રિયંકા ચોપડાએ પણ કરી એપ્લિકેશન..!! appeared first on Vishva Gujarat.

આજે ભારતીય અભિનેત્રી Radhika Apte નો જન્મદિવસ

$
0
0

Today Radhika Apte Birthday

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 1

ભારતીય અભિનેત્રી જન્મદિવસ નો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૮૫ ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. રાધિકા આપ્ટેના પિતાનું નામ ડો. ચારુદત્ત આપ્ટે છે, જે પુણેના પ્રખ્યાત ન્યુરોસર્જનમાંથી એક છે. રાધિકા આપ્ટેએ પોતાનો પ્રાથમિક અભ્યાસ પુણેથી શરૂ કર્યો હતો. ત્યાર બાદ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પુણે ફર્ગ્યુસન કોલેજથી કર્યો છે. રાધિકા આપ્ટેએ પોતાનુ ગ્રેજ્યુએશન ગણિત અને અર્થશાસ્ત્રમાં કર્યું છે. રાધિકા આપ્ટે ચાર ફિલ્મ કર્યા બાદ કન્ટેમ્પરરી ડાંસ શીખવા માટે લંડનના ટ્રિનિટી લાબાન નામની સંગીત વિધાલયમાં ચાલી ગઈ હતી.

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 2

રાધિકા આપ્ટેએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૫ માં ફિલ્મ વાહ લાઈફ હો તો એસીથી કરી હતી. તેમ છતાં ફિલ્મમાં તેમનો રોલ ઘણો નાનો હતો, રાધિકા આપ્ટે ફિલ્મોના સિવાય થિયેટર પણ કરતી હતી, તેમના થિયેટરના દરમિયાન અભિનેતા રાહુલ બોસે અનિતા ઓબેરાયના પ્લે બોમ્બે બ્લેકમાં જોવા મળી હતી. રાહુલ બોસેને રાધિકા આપ્ટેની પરફોર્મન્સ એટલી પસંદ આવી કે તેમણે પોતાની આગામી ફિલ્મ અંતહીનના નિર્દેશક અનિરુદ્ધ રોય ચૌધરીને રાધિકા આપ્ટેને ફિલ્મમાં લેવા માટેની ભલામણ કરી દીધી હતી. ફિલ્મ અંતહીનમાં રાધિકા આપ્ટેના સિવાય, શર્મિલા ટૈગોર, અપર્ણા સેન, રહલ બોસ પણ જોવા મળ્યા હતા.

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 3

વર્ષ ૨૦૧૨ માં રાધિકા આપ્ટે બ્રિટીશ સંગીતકાર બેન્ડિકટ ટેલરની સાથે લગ્ન કર્યા હતા. રાધિકા આપ્ટેની બેન્ડિકટ ટેલરની સાથે મુલાકાત લંડનમાં થઈ હતી, જયારે તે કન્ટેમ્પરરી ડાંસનો અભ્યાસ લેવા ગઈ હતી. રાધિકા આપ્ટે અત્યાર સુધી ઘણી મરાઠી નાટકો શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. રાધિકા આપ્ટે અનુરાગ કશ્યપ અને સુજોય ઘોષની શોર્ટ ફિલ્મ્સમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી છે. રાધિકા આપ્ટે હિન્દી ફિલ્મોના સિવાય બંગાળી, મરાઠી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ સક્રિય અભિનેત્રી છે.

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 4

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી જ્યાં ઇન્ટિમેટ સીન્સ કરવા માટે હિમ્મત રાખે છે. જયારે તેનો જવાબ આપવામાં નીડર રહે છે. તે વાત રાધિકા આપ્ટેએ સાબિત કરી બતાવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાધિકા આપ્ટે પોતાની ફિલ્મ ‘Parched’ ના લીક ઇન્ટિમેટ સીન્સના કારણે ચર્ચામાં છે, પરંતુ તેમણે થોડા સમય પહેલા જ તેમનું મૌન તોડી દીધું હતું.

રાધિકા આપ્ટેને જયારે લેક્મે ફેશન વીકના દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે તેમણે ઇન્ટિમેટ સીન્સના વિશે સવાલ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે, “તમે કમાલ છો, હું તમારી રાહ જોઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, હું તમને જણાવું છુ કે, તે ક્લિપ થઈ નથી. આ ફિલ્મ ઓલ ઓવર ધ વર્લ્ડ રિલીઝ થઈ છે. એટલા માટે પહેલા તમે થોડું રિસર્ચ કરો. આ ફિલ્મ યુએસએમાં નેટફ્લિકસ પર પણ છે.

Radhika Apte ની સાથે અ સિન્સમાં આદિલ હુસૈન છે અને તે પણ ચાહકોથી ઘણા નિરાશ છે. તેમણે પોતાની નારાજગી જાહેર કરતા જણાવ્યું હતું કે, “છેલ્લે આ માત્ર આપ્ટેના સેક્સ સીન્સ કેમ બતાવામાં આવી રહ્યા છે. આદિલ હુસૈન સેક્સ સીન કેમ નહિ? તેનો અર્થ એ છે કે, જો કોઈ પુરુષ કરે તો કોઈ વાત નહિ પરંતુ જો કોઈ મહિલા કરે તો તે એક મુદ્દો બની જાય છે.”

જુઓ આગળ વધુ ફોટોસ.....

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 5

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 6

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 7

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 8

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 9

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 10

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 11

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 12

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 13

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 14

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 15

ભારતીય અભિનેત્રી રાધિકા આપ્ટે

Today Radhika Apte Birthday 16

The post આજે ભારતીય અભિનેત્રી Radhika Apte નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

ટેલીવિઝનનું આ ક્યુટ કપલ Hong Kong માં એન્જોય કરી રહ્યું છે હોલિડે

$
0
0

sanjeda

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda1

ટીવીની દુનિયાનું ક્યુટેસ્ટ કપલ આમિર અલી અને સંજીદા શેખ પોતાના વ્યસ્ત શૂટિંગ શેડ્યુલ થી બ્રેક લઈને હોંગકોંગ પહોચ્યા છે.

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda2

બંને પોતાના આ હોલિડેના ઘણા પર્સનલ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, સંજીદા તેના પતિ આમિર અલીનો જન્મદિવસ પણ ઉજવ્યો.

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda3

જન્મદિવસના કેટલાક ફોટોઝને સંજીદાએ બંનેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કેટલાક ફોટામાં બંને રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે.

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda4

આમિર અને સંજીદા સોની ચેનલ પર પ્રસારિત થયેલ રિયાલીટી શો 'પાવર કપલ' માં નજર આવ્યા હતા. તેના હોસ્ટ મલાઈકા અરોડા અને અરબાઝ ખાન હતા. બંને આ શો પર ખૂબ મોજ-મસ્તી કરી હતી. આગળ જુઓ વધુ ફોટા....

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda5

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda6

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda7

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda8

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda9

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda10

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda11

આમિર અલી અને સંજીદા શેખ

sanjeeda12

The post ટેલીવિઝનનું આ ક્યુટ કપલ Hong Kong માં એન્જોય કરી રહ્યું છે હોલિડે appeared first on Vishva Gujarat.

….. તો આ કારણે Salman Khan ના ઘરે કરવામાં આવે છે ગણપતિની પૂજા અને સ્થાપના

$
0
0

salman1

સલમાન ખાન

salman5

દેશભરમાં ગણેશ ચતુર્થીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. બોલિવુડ સેલેબ્સ પણ ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાની ભક્તિમાં લીન થઈ જાય છે. વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં ઘણા સ્ટાર્સ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, વિવેક ઓબેરોય, ગોવિંદા, કંગના રાનૌત, પ્રિયંકા ચોપડા, શ્રદ્ધા કપૂર સહિત બી-ટાઉનના ઘણા સેલેબ્સ ગણપતિ બાપ્પાની પ્રાર્થના કરવામાં લીન હોય છે.

સલમાન ખાન

salman4

છેલ્લા ઘણા વર્ષથી બોલિવુડના ભાઈજાન કહેવામાં આવતા સલમાન ખાન પોતાના પૂરા પરિવારની સાથે ધૂમધામથી ગણેશ પૂજન કરે છે. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત ઘરની અંદર એક મંદિર પણ છે. જ્યાં ખાસ ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે.

સલમાન ખાન

salman2

સલમાન ખાને જણાવ્યું કે, તેમના ઘરમાં ગણપતિની સ્થાપના ઘણા વર્ષોથી થાય છે અને તે તેમની બહેન અર્પિતાના કારણે થાય છે. અર્પિતાએ પહેલી વાર કીધું હતું કે, આપણે ઘરમાં ગણપતિ લાવીએ. તે દિવસથી આજ સુધી અમારે ત્યાં ગણપતિની સ્થાપના થાય છે.

સલમાન ખાન

salman3

સલમાનનું કહેવું છે કે, મારી પણ ગણપતિ ભગવાનમાં વધારે આસ્થા છે. મારું માનવું છે કે, હું ગણપતિ ભગવાનનો ખાસ ભક્ત છુ અને આ કારણે મને તકલીફ પણ આપે છે તો મને તે તકલીફમાંથી સરળતાથી બહાર પણ નીકાળી દે છે. છેલ્લા ઘણા વર્ષોથી મારા પર મોટી-મોટી મુસીબત આવી પરંતુ ગણપતિ બાપ્પાએ મને તેમાંથી સરળતાથી બહાર નીકાળ્યો.

સલમાન ખાન

salman6

સલમાન ખાન આજકાલ શિમલામાં છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

The post ….. તો આ કારણે Salman Khan ના ઘરે કરવામાં આવે છે ગણપતિની પૂજા અને સ્થાપના appeared first on Vishva Gujarat.

Priyanka Chopra નો આ ટોપલેસ પોઝ તમારા હોશ ઉડાવી દેશે

$
0
0

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 1
મુંબઇ : બોલીવુડની ૩૪ પ્રખ્યાત અભિનેત્રી Priyanka Chopra માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં કામ કરી રહી છે. પ્રિયંકા ચોપડાનું નામ બોલીવુડમાં ખુબ જ બોલ્ડ અને સેક્સી અભિનેત્રીમાં પ્રખ્યાત છે.

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 2

હમણાં જ પ્રિયંકા ચોપડાએ જીક્યુ મેગેઝિનના યુએસ એડિશનના માટે એક ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેમની સેક્સી બોડી અને એટિટ્યુડ સ્પસ્ટ દેખાઈ રહ્યું છે. એક ફોટામાં તેમની બેક બોડી દેખાઈ રહી છે તો બીજામાં તેમના શર્ટના બટન ખુલ્લા દેખાઈ રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 3

પ્રિયંકા ચોપડા હોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત એક્સન કોમેડી ફિલ્મ ‘Baywatch’ થી કરશે. આ ફિલ્મમાં તેમની સાથે ડ્વેન જોહ્ન્સન અને જૈક એફ્રોન પણ હશે. જેના કારણે તે અમેરિકામાં ફિલ્મ અને ટીવી સિરીઝ ‘Quantico – ૨’ નું શુટિંગ કરવા લાગી છે. ‘Quantico-૨’ નો પ્રીમિયર ૨૫ સપ્ટેમ્બરે દેખાડવા આવશે.

જુઓ આગળ વધુ ફોટોસ......

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 4

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 5

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 6

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 7

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 8

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 9

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 10

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા

Priyanka Chopra Hot Photoshoot For GQ Magazine 11

The post Priyanka Chopra નો આ ટોપલેસ પોઝ તમારા હોશ ઉડાવી દેશે appeared first on Vishva Gujarat.


ઐશ્વર્યાથી લઈને લારા સુધી Manish Malhotra ના ઘરે સેલિબ્રેટ કરી ગણેશ ચતુર્થી

$
0
0

manish malhotra

મનીષ મલ્હોત્રા

Manish Malhotra1

મુંબઈમાં ગણપતિની ખૂબ ધૂમ જોવા મળી રહી છે. જ્યાં બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સ ત્યાં પહોચ્યા અને ત્યાં તેમની એક્સ ગર્લફ્રેન્ડ એશ્વર્યા રાય બચ્ચન ત્યાં ના પહોચી ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે ગણેશ પૂજા માટે પહોચી હતી.

મનીષ મલ્હોત્રા

Manish Malhotra2

આ ફોટા મનીષ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેમાં તેની સાથે ડિરેકટર કરણ જોહર પણ છે.

મનીષ મલ્હોત્રા

Manish Malhotra3

મનીષના ઘરે ઐશ્વર્યા રાય બચ્ચન,  ઉર્મિલા માતોંડકર, ફિલ્મ મેકર કરણ જોહર, કરિશ્મા કપૂર, સોનાક્ષી સિન્હા, લારા દત્તા અને એકતા કપૂર પણ પહોચી હતી. બીજી તરફ, મંગળવારે વિસર્જનના અવસર પર મલાઈકા અરોડા ખાન, અમૃતા અરોડા, સોફી ચૌધરી, ડિરેક્ટર ફરાહ ખાન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

મનીષ મલ્હોત્રા

Manish Malhotra4

મનીષ મલ્હોત્રા

Manish Malhotra5

મનીષ મલ્હોત્રા

Manish Malhotra6

મનીષ મલ્હોત્રા

Manish Malhotra7

મનીષ મલ્હોત્રા

Manish Malhotra8

મનીષ મલ્હોત્રા

Manish Malhotra9

મનીષ મલ્હોત્રા

Manish Malhotra10

The post ઐશ્વર્યાથી લઈને લારા સુધી Manish Malhotra ના ઘરે સેલિબ્રેટ કરી ગણેશ ચતુર્થી appeared first on Vishva Gujarat.

અપકમિંગ સિરીયલ ‘Naamkaran’માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

$
0
0

serial

અપકમિંગ સિરીયલ 'નામકરણ' માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

naamkarann1

અભિનેતા વિરાફ ફિરોઝ પટેલ અને બરખા બિષ્ટે ટેલીવિઝન સિરીયલ 'નામકરણ' માટે ઈંટીમેટ સીન શૂટ કર્યા છે.

https://youtu.be/M4bOvt0TkEE

અપકમિંગ સિરીયલ 'નામકરણ' માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

naamkarann2

સ્ટાર પ્લસના આ કાર્યક્રમ માટે નિર્માતાઓએ 'આજ જાને કી જીદ ના કરો' ગીતને ફરીથી બનાવ્યું છે, બીજી તરફ મુખ્ય કિરદારોએ તેની સાથે પૂરો ન્યાય કર્યો છે.

અપકમિંગ સિરીયલ 'નામકરણ' માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

naamkarann7

કાર્યક્રમના સૂત્રોએ જણાવ્યું કે, આ સીન સ્ટોરીની દ્રષ્ટિએ જરૂરી હતા. આ સીન બધા માપકોને તોડતા એક શોટમાં જ શૂટ કરી લીધો છે.

અપકમિંગ સિરીયલ 'નામકરણ' માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

naamkarann6

આ સિરીયલ ૧૨ સપ્ટેમ્બરથી પ્રસારિત થવાની છે. તેની સ્ટોરી ૧૦ વર્ષની અવનીની આસપાસ રજૂ થાય છે. સ્ટાર પ્લસે આ સીનનો પ્રોમો યુ-ટ્યુબ પર રિલીઝ કર્યો છે જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

અપકમિંગ સિરીયલ 'નામકરણ' માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

naamkarann5

અપકમિંગ સિરીયલ 'નામકરણ' માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

naamkarann3

અપકમિંગ સિરીયલ 'નામકરણ' માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન

naamkarann4

The post અપકમિંગ સિરીયલ ‘Naamkaran’ માટે આ સ્ટાર્સે શૂટ કર્યા ઈંટીમેટ સીન appeared first on Vishva Gujarat.

‘Comedy Nights Bachao’ના ફેન્સ માટે છે બેડ ન્યૂઝ….

$
0
0

Comedy Nights Bachao

કલર્સ ચેનલનો ફેમસ કોમેડી શો 'કોમેડી નાઈટસ બચાઓ' ની ફર્સ્ટ સીઝન ખતમ થવાની છે. 'કોમેડી નાઈટસ બચાઓ' ટીવી પર બતાવવામાં આવેલ ફર્સ્ટ કોમેડી શો છે જે 'રોસ્ટ' ફોર્મેટ પર આધારિત છે. રોસ્ટ ફોર્મેટમાં મહેમાનોની મજાક ઉડાવી લોકોને હસાવવામાં આવે છે. સિરીયલ 'યે હે મોહબ્બતે' ફેમ અનિતા હસનંદાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, બચાઓની સીઝન ૧ પૂર્ણ થવાથી ખૂબ દુઃખી છુ. આ બહુ સારો સફર હતો અને તેની સાથે સાથીઓને પણ ખૂબ યાદ કરીશ.

બીજી તરફ, ટીવી એક્ટર કરણ વાહીએ પણ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરતા લખ્યું કે, મારા ચહેરા પર ખુશી લાવવા માટે 'બચાઓ' નો આભાર. જો કે, તમને જણાવી દઈએ કે, ચેનલ તરફથી હજુ સુધી તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

The post ‘Comedy Nights Bachao’ ના ફેન્સ માટે છે બેડ ન્યૂઝ…. appeared first on Vishva Gujarat.

સીરીયલ ‘Qubool Hai’ની અભિનેત્રી Surbhi Jyoti નાં Unseen Photos !

$
0
0

Qubool Hai actor Surbhi Jyoti's Unseen Pictures!

Surbhi Jyoti

surbhi 2

છેલ્લા દિવસોમાં ટીવી સીરીયલ 'Qubool Hai' ની મુખ્ય કલાકાર Surbhi Jyoti સીરીયલમાં છેલ્લા ૩ વર્ષ 'ઝોયા' નો રોલ નિભાવનારી સુરભી જ્યોતિ રીયલ લાઈફમાં પણ એકદમ બિન્દાસ અને સ્ટાઈલીશ છે.

Surbhi Jyoti

surbhi 4

‘કુબૂલ હૈ'માં ઝોયાનું પાત્ર ભજવી દર્શકોમાં ફેમસ થયેલી સુરભી જ્‍યોતિ આમ તો થીયેટર અભિનેત્રી છે. સુરભીએ ક્યારેય નહતું વિચાર્યું કે, તે ટીવી પરદે આવશે. સુરભી કહે છે અમારી ટીમમાંથી કોઇએ મારા ફોટા જોયા હતાં અને પછી સ્‍ક્રીન ટેસ્‍ટ માટે બોલાવી હતી. હું કોઇને કહુ કે આ મારી પહેલી જ સિરીયલ છે તો લોકો જલ્દી વિશ્વાસ નથી કરતા. આગળ જુઓ સુરભિ જ્યોતિના કેટલાક ફોટા...

Surbhi Jyoti

surbhi 5

Surbhi Jyoti

surbhi 6

Surbhi Jyoti

surbhi 7>

Surbhi Jyoti

surbhi 8

Surbhi Jyoti

surbhi 9

Surbhi Jyoti

surbhi 11

Surbhi Jyoti

surbhi 12

Surbhi Jyoti

surbhi 13

Surbhi Jyoti

surbhi 15

Surbhi Jyoti

surbhi 16

Surbhi Jyoti

surbhi 17

The post સીરીયલ ‘Qubool Hai’ ની અભિનેત્રી Surbhi Jyoti નાં Unseen Photos ! appeared first on Vishva Gujarat.

Asha Bhosle ને ટ્રિબ્યુ આપશે રાધિકા આપ્ટે

$
0
0

radhika

બોલિવુડ સ્ટાર્સ દિગ્ગજ કલાકારો, ફિલ્મકારો અને ગાયકોને ટ્રીબ્યુટ આપવાથી ક્યારેય પાછળ હટતા નથી. રાધિકા આપ્ટે પણ મહાન ગાયિકા આશા ભોસલેને ટ્રીબ્યુટ આપવા જઈ રહી છે. આશા તાઈને રાધિકા આપ્ટે ટ્રીબ્યુટ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ટ્રીબ્યુટ મુંબઈમાં હશે. રાધિકા આપ્ટે કહે છે કે, જો એવી કોઈ વસ્તુ છે જેના વિશે મને જૂનુન છે તો તે અભિનય સિવાય ડાન્સિંગ છે. હું આશા તાઈને ટ્રીબ્યુટ આપવા માટે વધારે ઉત્સાહિત છુ. સારી અભિનેત્રી હોવા સિવાય રાધિકા આપ્ટે ડાન્સર પણ છે. રાધિકા સાથે જોડાયેલ એક સૂત્રે જણાવ્યું કે, રાધિકા કન્ટેમ્પ્રરી ડાન્સ ટ્રેન્ડ છે. તેમણે લંડનમાં એક પ્રોફેશનલ કોર્સ કર્યો છે.

રાધિકા આપ્ટે આશા ભોસલેના ફેમસ ટ્રેકસ 'આજ રપટ જાએ' (નમક હલાલ), જાને દો ના (સાગર) અને અન્ય ગીતો પર પ્રસ્તુતિ આપશે. રાધિકા કોરિયોગ્રાફર ટેરેન્સ લેવીસની સાથે પરફોર્મ કરશે. આ કાર્યક્રમ ૮ સપ્ટેમ્બરે છે અને આજે આશા ભોસલેનો જન્મ દિવસ છે.

The post Asha Bhosle ને ટ્રિબ્યુ આપશે રાધિકા આપ્ટે appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images