Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Deepika Padukone હવે નિભાવશે આ મોટી જવાબદારી!

$
0
0

Deepika-Padukone4

દીપિકા પાદુકોણ

1

દીપિકા પાદુકોણે પોતાના ખભા પર બહુ મોટી જવાબદારી લીધી છે. તમે જાણવા માંગો છો કે, એવી કઈ જવાબદારી લીધી છે દીપિકાએ તો ચલો તમને જણાવીએ.

 દીપિકા પાદુકોણ

2

દીપિકાએ તે નક્કી કર્યું છે કે, તેની આસ-પાસના લોકો પહેલા પહેલા કરતા વધારે હસે. જી હાં, દીપિકા તે વાતનું પૂરું ધ્યાન રાખશે કે તેની આસ-પાસ લોકો હંમેશા હસતા રહે.

 દીપિકા પાદુકોણ

3

દીપિકા જ્યારે પોતાની ફિલ્મોની તૈયારી કરી રહી હોય છે અને જ્યારે ફિલ્મ શૂટ કરે છે તો તે દિવસમાં ૯ થી ૧૦ કલાક કામ કરે છે અને તેના કામ દરમિયાન તેના ટીમ મેમ્બર્સ તેની આસ-પાસ જ હોય છે.

દીપિકા પાદુકોણ

5

તો બસ તે બધા માટે દીપિકાએ નક્કી કર્યું કે તેના ટીમ મેમ્બર્સ માટે પોતાની તરફથી પ્રયત્ન કરે કે, તે લોકો વધુને વધુ હસે અને ધીરે-ધીરે કરી તેને પોતાની આદત બનાવી લે.

દીપિકા પાદુકોણ

www.hdnicewallpapers.com

દીપિકા બેંગ્લોરમાં મોટી થઈ છે અને આજે તે મુંબઈમાં એકલી રહે છે અને આ કારણે તે પોતાના ટીમ મેમ્બર્સને પોતાના પરિવારનો ભાગ માને છે અને તે લોકોને ખુશ કરવાની જવાબદારી દીપિકાએ પોતાના પર લીધી છે જેથી બધાની લાઈફમાં સકારાત્મક પરિવર્તન આવશે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone1

દીપિકાએ કહ્યું કે, હાસ્ય એટલું જાદુઈ છે કે આપણે લોકો ક્યારેય તેનો અનુભવ જ નથી કરતા કે હસવાથી આપણા જીવનમાં કેટલા સકારાત્મક પરિવર્તન આવે છે અને આપણી આસ-પાસના લોકોના જીવનમાં તેનાથી પ્રભાવ હોય છે.

 

દીપિકા પાદુકોણ

Deepika Padukone2

જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે અને તે જ સ્ટ્રેસના સમયમાં આપણે પ્રયત્ન કરવા જોઈએ કે, આપણે વધુમાં વધુ હસીએ અને અન્યના જીવનને પોઝીટીવ બનાવીએ.

દીપિકા પાદુકોણ

Deepika Padukone3

ઉલ્લેખનીય છે કે, દીપિકા તેની આગામી ફિલ્મ xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે. દીપિકા પાદુકોણની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ xXx: The Return of Xander Cage નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ પણ જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone4

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માટે દીપિકા પાદુકોણ હિરોઇન બનશે. દીપિકા પાદુકોણની સંજય લીલા ભણસાલી સાથે 'ગોલિયો કી રાસલીલા-રામ લીલા' અને 'બાજીરાવ મસ્તાની' પછી આ ત્રીજી ફિલ્મ હશે.દીપિકાના સિતારા આજકાલ બુલંદિયો પર છે.

દીપિકા પાદુકોણ

Deepika Padukone5

 

 

 

 

 

 

 

 

The post Deepika Padukone હવે નિભાવશે આ મોટી જવાબદારી! appeared first on Vishva Gujarat.


Pics : સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

$
0
0

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 1

સિલ્વર સ્વીમસ્યુટમાં કિમ કાર્દાશીયનની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 2

પોતાની બોલ્ડનેસના માટે જાણીતી પ્રખ્યાત એક્ટર્સ કિમ કાર્દાશીયને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક બોલ્ડ ફોટોસ અપલોડ કર્યા છે.

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 3

કિમ કાર્દાશીયન પોતાના બોલ્ડ લુકના કારણે ચર્ચાનો વિષય બની રહી છે.

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 4

કિમ કાર્દાશીયને પોતાના ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટામાં બિકીનીમાં દેખાઈ રહી છે.

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 5

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસોમાં રિયાલીટી સ્ટાર કિમ કાર્દાશિયન પોતાના બંને બાળકો નોર્થ અને સેંટની સાથે મેક્સિકોના પુન્ટા મિટા બીચ પર હોલિડે એન્જોય કરવા ગઈ હતી. તેમણે આ હોલિડેના કેટલાક નવા ફોટોસ દેખવા મળ્યા હતા.

આ ફોટોસમાં કિમ ટુ પીસ સ્કિન કલરની બિકીનીમાં ટેનીસ રમતા જોવા મળી હતી. હોલિડે પર તેમના કેટલાક ચાહકો પણ સાથે હતા. કયારેક બીચ પર ચાહકોની સાથે સેલ્ફી કરતી જોવા મળી છે, તો ક્યારેક બાળકોની સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રિયાલિટી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી કિમ કાર્દાશિયને આ લિંબુ પાણીના માટે ૧૦૦ અમેરિકન ડોલરની ચુકવણી કરી હતી, જે તેમની ત્રણ વર્ષની પુત્રી, નોર્થ તેમના માટે બનાવ્યું હતું.

“કિપીંગ અપ વિધ ધ કાર્દાશિયન” ની ૩૫ વર્ષીય સ્ટારની પુત્રીએ પોતાના કેટલાક મિત્રોની સાથે મળીને સપ્તાહના અંતે લિંબુ પાણીનો એક સ્ટેન્ડ બનાવ્યો અને પોતાની માતાને તેણે ખરીદવા માટે જણાવ્યું હતું. મોડલે સ્નેપચેટ પર એક વિડીયો શેર કર્યો જેમાં તેમની પુત્રી, નોર્થ કેટલાક બાળકોની સાથે લિંબુ પાણી વહેંચી રહી હતી.

વિડીયોમાં કિમ કાર્દાશિયને નોર્થથી પૂછ્યું હતું, “શું આ એક ડોલરનું છે? શું મારા અને રોબના માટે થોડું લિંબુ પાણી મળી શકે છે. નોર્થ પછી અન્ય બાળકોને પૂછ્યું કે, મારી પાસે ૧૦૦ અમેરિકન ડોલર છે. તેણે કોણ લેવા માંગે છે? પછી એક છોકરો ઝડપથી પૈસા લઇ લે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 6

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 7

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 8

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 9

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 10

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 11

સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર

Kim Kardashian Shares Swimsuit Photo on Instagram 12

The post Pics : સિલ્વર બિકીનીમાં જોવા મળી પ્રખ્યાત ટીવી સ્ટાર appeared first on Vishva Gujarat.

આ છે Navjot Singh Sidhu ની પુત્રી, જે આજકાલ છે ખૂબ ચર્ચામાં!

$
0
0

rabia

રાબિયા સિદ્ધુ

rabia1

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી, નેતા, કોમેન્ટેટર અને 'ધ કપિલ શર્મા શો માં મહત્વપૂર્ણ હાજરી આપનાર નવજોત સિંહ સિદ્ધુને બધા ઓળખે છે.

રાબિયા સિદ્ધુ

rabia2

પોતાની શેરો-શાયરીથી પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે પરંતુ બહુ ઓછા લોકો તેમના પરિવાર વિશે જાણે છે.

રાબિયા સિદ્ધુ

rabia3

તેમની પત્ની નવજોત કૌર પંજાબથી વિધાયક છે. સિદ્ધુને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ કરણ સિદ્ધુ છે અને પુત્રીનું નામ રાબિયા સિદ્ધુ છે.

રાબિયા સિદ્ધુ

 

rabia4

તમને જણાવી દઈએ કે, આજકાલ નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુના ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

રાબિયા સિદ્ધુ

rabia5

રાબિયાના આ બધા ફોટા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જો કે, રાબિયાનું સોશિયલ મીડિયા પર કોઈ વેરીફાઈડ એકાઉન્ટ નથી.

રાબિયા સિદ્ધુ

rabia6

રિપોર્ટ્સ મુજબ, રાબિયા મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. તેણે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે. આગળ જુઓ વધુ ફોટા...

રાબિયા સિદ્ધુ

rabia7

રાબિયા સિદ્ધુ

rabia8

રાબિયા સિદ્ધુ

rabia9

રાબિયા સિદ્ધુ

rabia10

રાબિયા સિદ્ધુ

rabia11

રાબિયા સિદ્ધુ

rabia12

રાબિયા સિદ્ધુ

rabia13

રાબિયા સિદ્ધુ

rabia14

રાબિયા સિદ્ધુ

rabia15

રાબિયા સિદ્ધુ

rabia16

રાબિયા સિદ્ધુ

rabia17

રાબિયા સિદ્ધુ

rabia18

The post આ છે Navjot Singh Sidhu ની પુત્રી, જે આજકાલ છે ખૂબ ચર્ચામાં! appeared first on Vishva Gujarat.

GQ મેગેઝિન માટે Amy Jackson એ કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 1

Amy Jackson એ જીક્યુ મેગેઝિનના માટે એક ફોટોશૂટ કરાવ્યું છે. એમી જેક્સને જીક્યું મેગેઝિનના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 2

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં ત્રણ વર્ષ પછી એમી જેક્સને એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળ બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે. એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી.

એમી જેક્સને ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 3

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 4

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 5

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 6

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 7

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 8

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 9

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 10

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 11

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 12

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 14

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 15

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 16

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 17

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 18

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 19

એમી જેક્સન

Amy Jackson Posts her GQ Magazine Photoshoot Pics on Instagram 22

The post GQ મેગેઝિન માટે Amy Jackson એ કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

અરે વાહ! ૨૦૧૭ માં Akshay Kumar ની એક નહિ પરંતુ ૭ ફિલ્મો થશે રિલીઝ!!!

$
0
0

Akshay

અક્ષય કુમાર

akshy

ખેલાડી અક્ષય કુમારના દિવસ બહુ સારા ચાલી રહ્યા છે. જો કે તે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ૨ દાયકાથી કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તે મુકામ પ્રાપ્ત થયો નથી જે તેમની સાથે આવેલ અન્ય એક્ટર્સ જેવા કે, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનને મળ્યું. ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાન એક્ટર્સ રાજ કરી રહ્યા છે. તેમની સામે કોઈ ટકી શક્યું નથી પરંતુ હવે ખેલાડી અક્ષયે તે કરાવી બતાવ્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. વર્ષ ૨૦૧૬ અક્ષય માટે સારો રહ્યો કે, તેણે ફિલ્મની કમાણી અને લોકપ્રિયતાના મામલે ઘણા લોકોને પાછળ છોડી દીધા છે.

જ્યાં બોલિવુડનો દરેક સ્ટાર વર્ષમાં એક ફિલ્મ કરી લોકોને એન્ટરટેનમેન્ટ કરે છે બીજી તરફ, ખિલાડી અક્ષયે સૌથી અલગ રસ્તો શોધી લીધો છે. તે વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો કરી દે છે અને સતત તે પોતાના ફેન્સ સાથે જોડાયેલ રહે છે. આ વર્ષની જેમ આગામી વર્ષે પણ અક્ષય કુમાર આખું વર્ષ પોતાનો જલવો બતાવતા નજર આવશે. તો આવો નજર નાખીએ ખેલાડીના ૨૦૧૭ ના ફિલ્મી પ્લાન પર.

જોલી LLB ૨

akshy1

અક્ષય કુમાર વર્ષ ૨૦૧૭ ની શરૂઆત કરશે ફિલ્મ LLB ૨ થી જેના શૂટિંગમાં આજકાલ તેઓ વ્યસ્ત છે. ફિલ્મમાં તેમની સાથે હુમા કુરેશી પણ નજર આવશે.

ક્રેક

akshy2

અક્ષયની ફિલ્મ ક્રેક ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે જેને નીરજ પાંડે બનાવી રહ્યા છે.

રોબોટ ૨

akshy3

ખેલાડી રજનીકાંતની સાથે ફિલ્મ રોબોટ ૨ માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમણે નેગેટિવ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.

નમસ્તે ઇંગ્લેન્ડ

akshy4

નમસ્તે ઇંગ્લેન્ડને લઈને ઘણા સમયથી વાત ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૧૭ માં શરુ કરી દેવામાં આવશે.

હેરાફેરી ૩

akshy5

હેરા ફેરીની સુપરહિટ સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ પણ અક્ષય કુમાર આવતા વર્ષથી શરુ કરશે.

થેરી- હિન્દી રિમેક

akshy6

એક્ટર વિજયની સુપરહિટ સાઉથ ફિલ્મ 'થેરી' ના હિન્દી વર્ઝનમાં અક્ષય કુમાર રોલ પ્લે કરશે. આ ફિલ્મ પણ આગામી વર્ષે રિલીઝ થશે.

ટોઈલેટ એક પ્રેમ કથા

Akshay

નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત 'ટોયલેટ એક પ્રેમ કથા' ફિલ્મનું શૂટિંગ પણ આગામી વર્ષે શરુ થશે.

The post અરે વાહ! ૨૦૧૭ માં Akshay Kumar ની એક નહિ પરંતુ ૭ ફિલ્મો થશે રિલીઝ!!! appeared first on Vishva Gujarat.

Colors એ કપિલને લઈને કર્યો મોટો ખુલાસો, કૃષ્ણાને લાગશે ઝટકો!

$
0
0

kapil

કલર્સ ટીવી અને કોમેડિયન કપિલ શર્માની વચ્ચે ઝઘડા કોઈનાથી છુપાયેલા નથી પરંતુ હવે કલર્સ ચેનલે જે નિર્ણય કર્યો છે તે જાણી કપિલના ફેન્સ ખુશ થઈ જશે. જ્યારે કપિલ શર્માએ 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' છોડ્યું હતું અને ત્યારબાદ ચેનલે આ કોમેડી સીરીઝના બધા એપિસોડ સોશિયલ મીડિયા અને પોતાની વેબસાઈટથી હટાવી લીધા હતા પરંતુ હવે આ ચેનલ આ શો ને ફરીથી બતાવવાનું શરુ કરી દીધું છે.

તમને જણાવી દઈએ કે, 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' બંધ થયા પછી ચેનલે તે સમયે 'કોમેડી નાઈટ્સ લાઈવ' ની શરૂઆત કરી હતી જેને કોમેડિયન ભારતી અને અભિષેક કૃષ્ણા હોસ્ટ કરી રહ્યા હતા પરંતુ આ શો ને તેટલી ટીઆરપી મળી નહિ. બીજી તરફ, કોમેડી નાઈટ્સ બચાઓ પણ દર્શકોને ખાસ એન્ટરટેન કરી શકી નહિ. આ કારણે કલર્સ ટીવીએ ફરીથી કપિલનો શો બતાવવાનું શરુ કરી દીધું છે. વિકેન્ડ પર આ ચેનલે શાહરૂખ-કાજોલના શો ને ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, તમને તે દિવસ તો યાદ જ હશે જ્યારે તમે કલર્સ ટીવી પર કપિલ શર્માનો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કપિલની ટીમ અને ચેનલ વચ્ચે અનબન થઈ ગઈ અને કપિલનો કોમેડી શો બની ગયો સોની ટીવીનો 'ધ કપિલ શર્મા શો.'

પ્રાપ્ત માહિતી મુજવ, કલર્સ ટીવી હવે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ના શો ને ફરીથી શરુ કરવા જઈ રહ્યા છે પરંતુ આ કપિલનો નવો શો હશે નહિ. તમને જણાવી દઈએ કે, કલર્સ ટીવી કપિલ શર્માના શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ના જૂના એપિસોડને રવિવારે ટેલીકાસ્ટ કરશે.

કલર્સ ટીવીના પ્રોડક્શનમાં બનેલ આ શો ની દ્રષ્ટિએ ચેનલની પાસે આવું કરવાના રાઈટ છે કે, તેઓ આ શો ફરીથી પોતાની ચેનલ પર ચલાવી શકે છે. પરંતુ પ્રશ્ન તે ઉભો થાય છે કે, કલર્સ આ એપિસોડને તે દિવસે જ કેમ ચલાવી રહ્યા છે, જે દિવસે સોની ટીવી પર કપિલનો શો 'ધ કપિલ શર્મા શો' આવે છે.

આ વાત પર જલ્દી ઉત્તર પણ આવી ગયો. સૂત્રો મુજબ, કલર્સ ટીવી કપિલ શર્માના જૂના શો ને ચલાવી સ્ટાર પ્લસ કરતા ટીઆરપીના લિસ્ટમાં પોતાની બઢત પ્રાપ્ત કરવા માટે આવું કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ચેનલ સ્ટાર પ્લસ ટીઆરપી રેટિંગમાં કલર્સ ટીવીને છેલ્લા ચાર અઠવાડિયાથી પછાડી રહી છે.

The post Colors એ કપિલને લઈને કર્યો મોટો ખુલાસો, કૃષ્ણાને લાગશે ઝટકો! appeared first on Vishva Gujarat.

…. તો આ છે Deepika અને કેટરીનાની વચ્ચે ચાલી રહેલ કોલ્ડ વોરનું કારણ!

$
0
0

deepika1

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ વચ્ચે કોલ્ડ વોર શરુ થઈ ગયો છે. ઝઘડાનું કારણ રણબીર કપૂર નથી પરંતુ બીજી કંઇક છે. કારણ આ વખતે ફિલ્મનું છે તે પણ એક નહિ બે-ને ફિલ્મોનું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ધર્મા પ્રોડક્શને આવનારી ફિલ્મ 'રાત બાકી હે' માં ફવાદ ખાનની અપોઝિટ દીપિકાની જગ્યાએ કેટરીનાને સાઈન કરી લીધી છે.

વાત માત્ર એક ફિલ્મની નથી. 'તનુ વેડ્સ મનુ' ફેમ આંનંદ એલ રોયની ફિલ્મ 'ડ્વોર્ફ' માં પણ કેટરીનાએ દીપિકાનું પત્તું કટ કરી દીધું છે. 'ડ્વોર્ફ' માં મેઇન રોલમાં બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન છે. આનંદ એલ રોયે દીપિકાને શાહરૂખની એક્ટ્રેસ તરીકે પસંદ કરી હતી પરંતુ દીપિકાના વ્યસ્ત શેડ્યુલના કારણે પોતાનો નિર્ણય બદલ્યો અને દીપિકાની જગ્યાએ કેટરીનાને સાઈન કરી લીધી.

deepika2

 

રણબીર કપૂરથી લઈને નંબર વન સુધીની લડાઈ દીપિકા અને કેટરીનામાં ઘણી જૂની છે. હવે આ કોલ્ડ વોર ફિલ્મોના કારણે ફરીથી ગરમ થઈ ગયો છે. સૂત્રો મુજબ, દીપિકા આ નિર્ણયથી ખુશ નથી અને આનંદ એલ રોયથી પણ નારાજ છે. તેમને આશા હતી કે, રોય ફિલ્મ માટે તેમના માટે એક વાર ફરીથી સંપર્ક કરશે પરંતુ આવું થઈ શક્યું નહિ.

The post …. તો આ છે Deepika અને કેટરીનાની વચ્ચે ચાલી રહેલ કોલ્ડ વોરનું કારણ! appeared first on Vishva Gujarat.

….. તો ‘નાગિન સીઝન ૨’માં ડબલ રોલમાં નજર આવશે Mouni Roy!

$
0
0

mouni61

મૌની રોય

mouni1

મૌની રોય, અર્જુન બિજલાની અને અદા ખાન સ્ટારર 'નાગિન' ના અંતિમ એપિસોડ સુધી લોકોએ તેના વખાણ કર્યા હતા. 'નાગિન' સિરીયલના ફેન્સ જેઓ આ સિરીયલની બીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે એક ચોંકાવનારી ખબર આવી રહી છે.

મૌની રોય

mouni2

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સિરીયલમાં 'શિવન્યા' નો રોલ નિભાવનારી મૌની રોય 'નાગિન' સિરીયલની બીજી સીઝનમાં ડબલ રોલમાં નજર આવશે.

મૌની રોય

 

mouni3

જે પ્રકારે અર્જુન બિજલાની સિરીયલની લાસ્ટ સિઝનમાં એક પિતા અને પુત્રનો રોલ નિભાવી રહ્યા હતા, મૌની તે ક્રમને સિરીયલની બીજી સિઝનમાં પુનરાવર્તિત કરે છે.

મૌની રોય

mouni1

પ્રાપ્ત માહિતી મુજબ, મૌની માત્ર આ સિરીયલમાં શિવન્યાનો રોલ નિભાવશે પરંતુ તે પોતાની પુત્રી શિવાંગીનો રોલ પણ પ્લે કરવાની છે. સિરીયલની સીઝન ૨ ત્યાંથી જ શરુ થશે જ્યાંથી 'નાગિન' ની ફર્સ્ટ સીઝન ખતમ થઈ હતી.

મૌની રોય

mouni2

ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.

મૌની રોય

mouni3

નાગિન સીરીયલના કારણે ટીવી એક્ટ્રેસ મૌની રોય રીલ લાઈફમાં ભલે ગમે તેટલી સકસેસફૂલ હોય પરંતુ, તેમની રીયલ લાઈફમાં કદાચ બધું ઠીક નથી ચાલી રહ્યું. મૌની રોયની તેના કથિત બોયફ્રેન્ડ મોહિત રૈના સાથે અણબનની ચર્ચા છે.

મૌની રોય

mouni4

દેવો કે દેવ મહાદેવ સીરીયલથી નામના મેળવનારા એકટર મોહિત રૈનાને મૌની રોય છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી છે. પરંતુ, હવે બંને વચ્ચે મનમોટાવની ખબર છે. કારણ છે મૌની રોયની સીરીયલ નાગિનમાં તેમના કોસ્ટાર અર્જુન સાથે મૌનીની ક્લોઝ્નેસ. મોહિત રૈના માટે આ વાત મુશ્કેલી બની ગઈ છે.

મૌની રોય

mouni6

નાના પડદા પર નાગિન બની બધાને આકર્ષિત કરનારી મૌની રોય મોટા પડદા પર જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, બીજોય નામ્બીયારની ફિલ્મમાં મૌની નજર આવશે.

મૌની રોય

mouni7

પ્રાપ્ત માહિતી મુજબ, મૌની ટૂંક સમયમાં વિકી કૌશલની સાથે ફિલ્મમાં નજર આવશે. 'નાગિન' પહેલા મૌની રોયે સ્ટાર પ્લસની સુપરહિટ સિરીયલ 'કયુંકી સાસ ભી કભી બહુ થી' માં કૃષ્ણા તુલસીનો રોલ નિભાવ્યો હતો. તેના સિવાય ઘણા સુપરહિટ શો માં મૌની કામ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

મૌની રોય

mouni8

 મૌની રોય

mouni1

મૌની રોય

mouni2

મૌની રોય

mouni3

મૌની રોય

mouni4

મૌની રોય

mouni5

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

The post ….. તો ‘નાગિન સીઝન ૨’ માં ડબલ રોલમાં નજર આવશે Mouni Roy! appeared first on Vishva Gujarat.


Photos : ‘કોમેડી નાઈટ્સ’ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ !

$
0
0

Unseen Pictures of Sumona Chakravarti !

Sumona Chakravarti

sumona 2

કોમેડી ટોક શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' આજ કાલ ટી.વી પર લોકપ્રિયતાની ઊંચાઈ પર છે. સાથે જ મોટા હોઠનાં કારણે બિટ્ટુ શર્મા ઉર્ફે કપિલની ઓન સ્ક્રીન વાઈફ સુમોના ચર્ચાનો વિષય બનેલી છે. Sumona Chakravarti એ પોતાના અભિનયની શરૂઆત ૧૯૯૯ માં બનેલી ફિલ્મ 'મન' થી કરી હતી. સુમોના ૨૦૧૧ માં 'બડે અચ્છે લગતે હે' માં નતાશાનાં પાત્રનાં રૂપમાં જોવા મળી હતી. આજે એટલે કે ૨૪ જૂન ૧૯૮૬ (૨૯) એ થયો હતો.

Sumona Chakravarti

sumona 1

શો માં હંમેશા સાડીમાં પોતાના સુંદરતાનાં દીવાના બનાવી ચુકેલી સુમોના ચક્રવર્તી રીયલ લાઈફમાં ઘણી સ્ટાઈલીશ છે.  સુમોનાની કપિલ સાથેની તૂં-તૂં -મેં-મેં બધાને ખુબ જ હસાવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, સુમોના ચક્રવર્તી બોલીવુડના મીસ્ટર પરફેક્શન એટલે કે આમીર ખાનની સાથે કામ કરી ચુકી છે. તેઓએ વર્ષ ૧૯૯૯ માં આમીર, અનીલ કપૂર અને મનીષા કોઈરાલા સ્ટારર 'મન' માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી અને ૬ ધોરણમાં તે ભણતી હતી. આગળ જુઓ વધુ ફોટા..

Sumona Chakravarti

sumona 3

Sumona Chakravarti

sumona 4

Sumona Chakravarti

sumona 5

Sumona Chakravarti

sumona 6

Sumona Chakravarti

sumona 7

Sumona Chakravarti

sumona 8

Sumona Chakravarti

sumona 9

Sumona Chakravarti

sumona 10

Sumona Chakravarti

sumona 11

Sumona Chakravarti

sumona 12

Sumona Chakravarti

sumona 13

Sumona Chakravarti

sumona 14

Sumona Chakravarti

sumona 15

Sumona Chakravarti

sumona 16

Sumona Chakravarti

sumona 17

Sumona Chakravarti

sumona 18

Sumona Chakravarti

sumona 19

Sumona Chakravarti

sumona 20

 

The post Photos : ‘કોમેડી નાઈટ્સ’ ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ ! appeared first on Vishva Gujarat.

આજે બોલીવુડના અભિનેતા Akshay Kumar નો જન્મદિવસ

$
0
0

Birthday Special Akshay Kumar

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-1

હિન્દી ફિલ્મોમાં ખેલાડી કુમારના નામથી ફેમસ Akshay Kumar નો જન્મ 9 સપ્ટેમ્બર ૧૯૬૭ રોજ અમૃતસરનાં એક મધ્યમ વર્ગનાં પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા એક સરકારી કર્મચારી હતા. અક્ષય કુમારનું અસલી નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. અક્ષય કુમાર ખુબ જ નાની ઉંમરમાં જ એક કલાકારના રૂપમાં ઓળખાવા લાગ્યા હતા. મુંબઈ આવતા પહેલા અક્ષય કુમાર દિલ્હીનાં ચાંદનીચોકમાં એક પાડોસીનાં ઘરે ઉછર્યા હતા. મુંબઈમાં તે કોલીવાડામાં રહેતા હતા જે એક પંજાબી બહુલ ક્ષેત્ર હતું. તેઓ અત્યાર સુધી ૧૦૦ થી વધુ હિન્દી ફિલ્મમાં કામ કરી ચુક્યા છે.

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-2

અક્ષય કુમાર માર્શલ આર્ટસનાં એક સારા ખેલાડી છે. તેમણે માર્શલ આર્ટસની શિક્ષા બેન્કોકમાં લીધી હતી. ત્યાં એક શેફની નોકરી પણ તેઓ કરતા હતા. પછી તેઓ મુંબઈ પાછા આવ્યા હતા. જ્યાં તેઓ લોકોને માર્શલ આર્ટસની શિક્ષા આપતા હતા. તેમનો એક વિદ્યાર્થી જે એક ફોટોગ્રાફર હતો તેણે તેમને મોડેલીંગ કરવા કહ્યું હતું. તે જ વિદ્યાર્થીએ એક નાની કંપનીમાં એક મોડેલીંગ અસાઇનમેંટ આપ્યું હતું. તેમને કેમેરાની સામે પોઝ આપવા માટે બે કલાકનાં ૫,૦૦૦ રૂપિયા મળતા હતા. મોડેલીંગ કરવાના બે મહિના બાદ અક્ષયને પ્રમોદ ચક્રવર્તીએ પોતાની ફિલ્મ દીદારમાં અભિનય કરવાની તક આપી હતી.

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-3

બોલીવુડમાં અક્ષય કુમારનું નામ તેમની સાથે કામ કરનારી દરેક અભિનેત્રીઓ રવિના ટંડન, રેખા અને શિલ્પા શેટ્ટી અને પ્રિયંકા ચોપરા સાથે જોડાયું હતું. રાજેશ ખન્ના અને ડીમ્પલ કાપડીયાની પુત્રી ટ્વિંકલ ખન્ના સાથે બે વખત સગાઈ કર્યા બાદ અંતમાં તેમણે ૧૪ જાન્યુઆરી ૨૦૦૧ માં તેની સાથે લગ્ન કરી લીધા હતા. તેમના પુત્રનું નામ આરવ છે જેનો જન્મ ૧૫ સપ્ટેમ્બર ૨૦૦૨ એ થયો હતો. વર્ષ ૨૦૦૭ માં મુંબઈનાં એક પ્રખ્યાત સમાચાર પત્રએ એક સમાચાર છાપ્યા હતા કે તેમની પત્ની તેમને છોડીને જતી રહી છે અને તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા છે અને એક હોટેલમાં રહી રહ્યા છે. ૨૬ જુલાઈ ૨૦૦૭ એ અક્ષય અને ટ્વિંકલે આ સમાચાર કંપનીને એક કાનૂની નોટીસ મોકલી હતું જેમાં જણાવાયું હતું કે આ અફવાહ છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-4

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-5

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-6

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-7

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-8

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-9

બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર

birthday-special-akshay-kumar-10

The post આજે બોલીવુડના અભિનેતા Akshay Kumar નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Kapil Sharma પણ બન્યા ભ્રષ્ટાચારનો શિકાર, મોદીને પૂછ્યું, આ છે અચ્છે દિન?

$
0
0

kapil

અચ્છે દિન કબ આએગે? આ પ્રશ્ન ઘણીવાર પૂછવામાં આવી રહ્યો છે પરંતુ આ વખતે આ પ્રશ્ન જેણે પૂછ્યો છે તે કોઈ અન્ય નહિ પરંતુ પીએમ મોદીના પ્રશંસક કોમેડિયન Kapil Sharma છે. બધાને હસાવનાર આ કોમેડિયને રિશવત માંગવાની ફરિયાદ પીએમ મોદીને કરી છે અને પરેશાન થઈને વડાપ્રધાનને પૂછ્યું કે, શું આ છે અચ્છે દિન?

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરી કપિલે ટ્વીટ કરી છે કે, તે 15 કરોડનો ટેક્સ ભરે છે પરંતુ તેમની પાસે બીએમસી વાળા ૫ લાખની રિશવત માંગી રહ્યા છે કારણકે તેમણે ઓફિસ બનાવી છે. ત્યારબાદ પીએમ મોદીને ટેગ કરતા તેમણે લખ્યું કે, 'આ છે તમારા અચ્છે દિન?'

પહેલી ટ્વીટ કપિલ શર્માએ આજે સવારે ૫ વાગ્યે ૫૩ મિનીટ પર કરી અને બીજી ટ્વીટ ૬ વાગ્યે ૧૩ મિનીટ પર. આ ટ્વીટને બહુ જલ્દીથી રિટ્વીટ કરવામાં આવી રહી હતી. સમાચાર ફેલાય ત્યાં સુધી આ ટ્વીટને હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી ચૂકી છે અને લગભગ ૮૦૦ વાર રિટ્વીટ કરવામાં આવ્યા છે. આ આરોપો પર બીએમસીએ કહ્યું કે, કપિલ શર્મા તે અધિકારીનું નામ જણાવે જેણે રિશવત લેવાની વાત કહી છે. આ કેસની તપાસ થશે અને પગલા લેવામાં આવશે.

સોશિયલ મીડિયા પર આ ટ્વીટ પછી ઘણા પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અહીં મોદીના સમર્થક કપિલની ખૂબ મજા ઉડાવી રહ્યા છે તો કપિલના સમર્થક તેમની પર સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. આ ટ્વીટ પછી કેટલાક લોકોએ કપિલને પૂછ્યું કે, શું આ રાજનીતિમાં કિસ્મત ચમકાવવાની કોઈ ચાલ તો નથી. બીજી તરફ તેમણે પૂછ્યું છે કે, શું તેઓ નવજોતસિંહ સિદ્ધુની પાર્ટી જોઈન્ટ કરવા માંગે છે?

The post Kapil Sharma પણ બન્યા ભ્રષ્ટાચારનો શિકાર, મોદીને પૂછ્યું, આ છે અચ્છે દિન? appeared first on Vishva Gujarat.

Movie Review : ‘બાર બાર દેખો’ફિલ્મ બાર બાર નહિ પરંતુ એક જ વાર જોવાલાયક

$
0
0

main

ફિલ્મ 'બાર બાર દેખો' રિવ્યુ

baar-baar-dekho1

યે ઈશ્ક નહિ આસા....બસ ઇતના સમજ લીજીએ.... જી હાં, નિત્યા મેહરાના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'બાર બાર દેખો' માં કેટરિના કેફ અને સિધ્ધાર્થ મલ્હોત્રા દર્શકોને આ જ સમજાવતા દેખાશે કે, પ્રેમને ટકાવી રાખવો અને રિલેશન પણ બનાવી રાખવું કેટલું મુશ્કેલ છે.  ટાઈમ ટ્રાવેલ પર આધારિત આ સ્ટોરીમાં લવ છે, ઈમોશન છે, કોમેડી છે અને ટ્વીસ્ટ પણ છે. સીધી વાત છે જો ફિલ્મમાં શાહરૂખ, સલમાન હોય તો નિર્માતા-નિર્દેશક ફિલ્મની સ્ટોરી સાથે રિસ્ક પણ લઈ શકે છે. કારણકે ફેન્સ તેમની ફિલ્મ ઘણીવાર જોઈ શકે છે પરંતુ કેટ-સિદ્ધાર્થને લઈને આવું રિસ્ક લેવું મોંઘુ પડી શકે છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે....

ફિલ્મ 'બાર બાર દેખો' રિવ્યુ

baar-baar-dekho4

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરી છે જય વર્મા (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને દિયા ((કેટરિના કૈફ) ની. જય એક મહાન ગણિતશાસ્ત્રી છે. નંબર્સ સાથે રમવું જય માટે સરળ કામ છે તો બીજી તરફ તેના માટે પ્રેમને સમજવો ખૂબ મુશ્કેલ કામ છે. જયના ચહેરા પર હંમેશા એક વિચિત્ર અભિવ્યક્તિ રહે છે જ્યારે દિયાનું માત્ર એક જ લક્ષ્ય હોય છે કે, તે શ્રીમતી વર્મા બનવા માંગે છે. દિયા એક આર્ટીસ્ટ છે, જેને બિંદાસ જીવવું પસંદ છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે જય અને દિયાના મેરેજ થવાના હોય છે પરંતુ મેરેજના એક દિવસ પહેલા જ જયને ટાઈમ ટ્રાવેલનો પાવર મળે છે. તે ઈચ્છે તો કોઈ પણ સમયમાં પહોચી શકે છે. ક્યારેક અચાનક તે પોતાની પત્ની સાથે થાઈલેન્ડમાં હનીમૂન એન્જોય કરી રહ્યો હોય છે.... તો અચાનક લંડનમાં તેની પત્નીની ડિલીવરી થઈ જાય છે... તો બીજી તરફ વર્ષો પછી તે પોતાના રિટાયરમેન્ટને જોવે છે. આ બધી વસ્તુઓનો અંત ક્યાં અને ક્યારે આવે છે તે જોવા માટે તમારે સિનેમાઘર સુધી જવું પડશે.

ફિલ્મ 'બાર બાર દેખો' રિવ્યુ

baar-baar-dekho3

અભિનય :
જય અને દિયાના રોલમાં સિદ્ધાર્થ અને કેટરીના ઠીક છે. ફિલ્મને એક દમદાર સ્ટારકાસ્ટની જરૂરિયાત હતી.

ફિલ્મ 'બાર બાર દેખો' રિવ્યુ

baar-baar-dekho2

નિર્દેશન :
નિત્યા મેહરાનું નિર્દેશન ખૂબ નબળું છે. ફિલ્મનો સેકન્ડ હાફ કંટાળાજનક છે.

ફિલ્મ 'બાર બાર દેખો' રિવ્યુ

baar-baar-dekho5

મ્યુઝિક:
મ્યુઝિકની બાબતમાં ફિલ્મ પરફેક્ટ છે. ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે અમાલ મલિક, બાદશાહ, જસલીન રોયલ અને બિલાલ સઈદે.

ફિલ્મ 'બાર બાર દેખો' રિવ્યુ

baar-baar-dekho6

ફિલ્મ જોવી કે નહિ?
તમે કેટરીના અને સિદ્ધાર્થના ફેન છો તો તમને આ ફિલ્મ ગમશે. બાકી પૈસા વસૂલ ફિલ્મ નથી.

The post Movie Review : ‘બાર બાર દેખો’ ફિલ્મ બાર બાર નહિ પરંતુ એક જ વાર જોવાલાયક appeared first on Vishva Gujarat.

સિરીયલ ‘Diya Aur Baati Hum’થશે બંધ, જુઓ અંતિમ એપિસોડના Photos

$
0
0

tellywood

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum1

ફેમસ શોમાં સામેલ 'દિયા ઔર બાતી હમ' ટૂંક સમયમાં બંધ થવાનો છે. લીડ કેરેક્ટર્સ આઈપીએસ સંધ્યા રાઠી ઉર્ફે દીપિકા સિંહ અને સૂરજ રાઠી (અનસ રાશિદ) એ શો નો અંતિમ એપિસોડ શૂટ કર્યો છે.

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum2

અનસે કહ્યું કે, શો કોઈ વિવાદ વગર બંધ થઈ રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, તે સેટ પર વિતાવેલા દરેક પલને મિસ કરશે.

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum3

અનસે કહ્યું કે, મને યાદ છે કે, જ્યારે હું પ્રથમ વખત કેમેરાની સામે આવ્યો તો થોડો નર્વસ હતો. પ્રામાણિકથી કહું છુ કે, મને વિશ્વાસ હતો જ નહિ કે, આ શો ઘણા વર્ષો સુધી ચાલશે પરંતુ ફેંસે તેને પોસિબલ બનાવી દીધું.

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum4

અનસ રશીદે કહ્યું કે, આ શો માં અમને ઘણું બધું શીખવા મળ્યું અને આ ઘણું પડકારજનક હતું. બીજી તરફ, આ શો ખતમ થવા પર તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે.

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum5

આ શોના નિર્માતા શશિ મિત્તલ પણ શો ને બંધ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે એક પરિવાર છીએ. જેમ એક પરિવારમાં પાંચ વર્ષ સુધી રહ્યા પછી ઘણા વિવાદ સર્જાતા હોય છે તેમ અહીં પણ વિવાદ થતા રહ્યા છે. તેમના મુજબ, કોઈ કલાકાર નખરા કરતુ નથી.

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum6

ઉલ્લેખનીય છે કે, ફેમસ સિરીયલ 'દિયા ઔર બાતી હમ' એ થોડા સમય પહેલા પોતાના ૧૪૦૦ એપિસોડ પૂર્ણ કર્યા હતા. આ અવસર પર શોની ટીમે સેટ પર કેક કટિંગ સેરેમની રાખી અને બધા અહીં સેલિબ્રેશનના મૂડમાં નજર આવ્યા હતા.

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum7

સિરીયલની લીડ એક્ટ્રેસ દીપિકા સિંહે આ અવસર પર ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કરતા લખ્યું કે, અમને આટલો પ્રેમ આપવા માટે બધા દર્શકો અને ફોલોઅર્સનો ખૂબ-ખૂબ આભાર.

સિરીયલ 'દિયા ઔર બાતી હમ'

diya-aur-baati-hum8

ઉલ્લેખનીય છે કે, મહેશ ભટ્ટની લાઈફ પર આવનાર શો આ શોના ટાઈમને રિપ્લેસ કરશે.

The post સિરીયલ ‘Diya Aur Baati Hum’ થશે બંધ, જુઓ અંતિમ એપિસોડના Photos appeared first on Vishva Gujarat.

જાણો…. કોણે ચોરી છે Taarak Mehta માં ૧૦ કરોડની સાડી!

$
0
0

vg_8

સબ ટીવીનો ફેમસ કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' ને લોકો ખૂબ જોઈ રહ્યા છે. અત્યારે આ શો માં એક નવી ટ્રેજેડી જોવા મળી છે. દર્શકો તે જાણવા માટે ઉત્સુક છે કે, ૧૦ કરોડની સાડી કોણે ચોરી?

અત્યાર સુધી તમે જોયું હશે કે, ૧૦ કરોડની સાડી એક્ઝીબિશનમાંથી ખોવાઈ જાય છે. તારક (શૈલેષ લોઢા) અને જેઠાલાલ (દિલીપ જોશી) તે ગોકુલધામ સોસાયટીના મેમ્બર્સને કહે છે કે, તેમની પાસે જે સાડી છે તે ઓરિજનલ ૧૦ કરોડની સાડી નથી ડુપ્લિકેટ છે. તો હવે મોટો પ્રશ્ન એ છે કે, ઓરિજનલ સાડી જેઠાલાલ અને તારકે નથી ચોરી તો કોણે ચોરી?

ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે એક્ઝીબિશનનો માલિક સાડી ચોરી થવાનો કેસ નોંધાવે છે અને જેઠાલાલ અને તારક દુકાને સાડી પરત કરવા માટે જાય છે ત્યારે જ ચોરની એક ગેંગ તેમને પકડે છે અને તેમની પાસેથી સાડી ચોરી લે છે. બીજી તરફ, બાબુજી (અમિત ભટ્ટ) એવો પ્લાન કરે છે કે, તેમણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી જોઈએ.

આ મિસ્ટ્રીનો ઉકેલ બીજું કોઈ નહિ પરંતુ બાઘા (તન્મય વેકરીયા) લાવશે. તે એક્ઝીબિશનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોવે છે અને ચોર પકડાઈ જાય છે. તમને પણ ચોરનું નામ જાણીને નવાઈ લાગશે. ચોર બીજું કોઈ નહિ પરંતુ એકઝીબિશનના માલિકની પત્ની જ છે.

The post જાણો…. કોણે ચોરી છે Taarak Mehta માં ૧૦ કરોડની સાડી! appeared first on Vishva Gujarat.

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

$
0
0

Ekta Kapoor Oops Moment 1

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-1

મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી એકતા કપૂર એક એવી સેલિબ્રિટી છે જે હમેશાં ચર્ચામાં બની રહે છે. જયારે કોઈ ટીવી શો હોય કે ફિલ્મ હોય આ અભિનેત્રી હંમેશા ચર્ચામાં બની રહે છે. હમણાં જ એકતા કપૂરને કોલકાતામાં એક ઇવેન્ટના દરમિયાન હોટ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન એકતા કપૂરની સાથે Oops Moment થઈ ગઈ છે.

આ ફોટા તમે જોઈ શકશો કે એકતા કપૂરે બ્લેક કલરની ડ્રેસ પહેરી છે જો કે ખુબ જ બોલ્ડ છે. એકતા કપૂરની ડ્રેસ એટલી વધારે એક્સપોજિવ હતી કે તે Oops Moment નો શિકાર થઈ ગઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ......

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-2

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-3

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-4

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-5

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-6

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-7

Oops Moment ની શિકાર બની એકતા કપૂર

ekta-kapoor-oops-moment-8

The post Oops Moment ની શિકાર બની એકતા કપૂર appeared first on Vishva Gujarat.


જુઓ…આ હોલિવુડ સ્ટારને શું શીખવી રહી છે Deepika Padukone!

$
0
0

deepika2

દીપિકા પાદુકોણ

deepika-padukone1

બોલિવુડમાં ઘણી સારી સુપરહિટ ફિલ્મ કર્યા પછી ફેમસ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બહુ જલ્દી હોલિવુડમાં દસ્તક આપશે. આગામી વર્ષે દીપિકાની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ 'XXX : ધ જેન્ડર કેજ' રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ નજર આવશે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. સમય-સમય પર બંન્ને ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલ ફોટા શેર કરે છે.

દીપિકા પાદુકોણ

deepika-padukone2

આ વખતે આ બંને હોલિવુડ-બોલિવુડ સ્ટાર્સની જોડીએ પોતાના ફેન્સ માટે કંઇક નવું કર્યું છે. બંને ફેસબુક પર એક સાથે લાઈવ આવ્યા. તેમાં વિન ડીઝલ પોતાના યુએસ ફેન્સને કહી રહ્યા છે કે, તેમની આવનારી ફિલ્મ રિલીઝ થયા પછી આખી દુનિયા દીપિકા પાદુકોણને ઓળખવા લાગી છે. તેમણે વિડીયોમાં દીપિકાને 'વન્ડરફૂલ પર્સન' કહ્યું. તેમણે દીપિકાની સાથે આ ફિલ્મમાં કામ કરવા ખુશી પણ વ્યક્ત કરી છે. હવે જ્યારે વિન ડીઝલે દીપિકા માટે સારું-સારું કહ્યું તો દીપિકાએ પણ કંઇક ખાસ કર્યું. તેણે આ તક ગુમાવી નહિ અને વિનને હિન્દી શીખવાડ્યું.

દીપિકા પાદુકોણ

deepika-padukone3

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકા પાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે. તે પોતાની રોમેન્ટિક છબીને તોડી તેની આગામી ફિલ્મ xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે.

દીપિકા પાદુકોણ

deepika-padukone4

દીપિકા પાદુકોણની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ xXx: The Return of Xander Cage નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ પણ જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

દીપિકા પાદુકોણ

deepika-padukone5

દીપિકા પાદુકોણ

deepika
ખતરનાક સ્ટંટ્સ અને હોટ ઈંટીમેંટ સીનથી ભરપૂર xXx મૂવી સીરીઝની ત્રીજી ફિલ્મ xXx: The Return of Xander Cage માં દીપિકા વિન ડિઝલની સાથે સેરેના એંગરનો રોલ પ્લે કરી રહી છે.
આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૧૭ માં રિલીઝ થશે. ખતરનાક સ્ટંટ્સ અને ઈંટીમેંટ સીનની સાથે દીપિકા પાદુકોણે હોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.






The post જુઓ… આ હોલિવુડ સ્ટારને શું શીખવી રહી છે Deepika Padukone! appeared first on Vishva Gujarat.

પારિવારિક સ્ટોરી પર આધારિત હશે ‘Avatar’ની સિકવલ

$
0
0

avatar2

પારિવારિક સ્ટોરી પર આધારિત હશે 'Avatar' ની સિકવલ

avatar1

ફિલ્મકાર જેમ્સ કેમરૂન કહે છે કે, ફિલ્મ 'અવતાર' ની સિકવલ પારિવારિક સ્ટોરી પર બનશે. જેમાં મનુષ્યોના સંઘર્ષને બતાવવામાં આવશે. એક વેબસાઈટમાં કેમરૂને જણાવ્યું કે, ફિલ્મની સિકવલમાં જેક અને નૈતિરી અને તેના બાળકોને બતાવવામાં આવ્યા છે.

પારિવારિક સ્ટોરી પર આધારિત હશે 'Avatar' ની સિકવલ

avatar2

આ એક પારિવારિક સ્ટોરી કરતા અધિક મનુષ્યના સંઘર્ષ વિશે છે. કેમરુને પ્રોમિસ કર્યું કે, બીજી ફિલ્મ ૨૦૧૮ ના ક્રિસમસ સુધી આવી જશે કારણકે પછી ફિલ્મને લાંબા અંતરાલ પર રિલીઝ કરવા માંગતા નથી.

પારિવારિક સ્ટોરી પર આધારિત હશે 'Avatar' ની સિકવલ

avatar3

'અવતાર' ની સીકવલ પર ૨૦૧૭ માં કામ શરુ થવાની આશા છે. ફિલ્મના પ્રથમ ભાગમાં કર્નલ માઈલ્સ કવારિટચ અને ડોક્ટર ગ્રેસનો રોલ પ્લે કરી ચૂકેલ સ્ટીફન લેંગ અને સીગોરની વીવરની પણ સિકવલમાં હોવાની છે.

પારિવારિક સ્ટોરી પર આધારિત હશે 'Avatar' ની સિકવલ

avatar4

જો કે, હજુ તે સ્પષ્ટ થયું નથી કે, બંનેના કેરેક્ટરને કેવી રીતે સામેલ કરવામાં આવે કારણ કે, બંને ફિલ્મના ફર્સ્ટ ભાગમાં મરી ચૂક્યા છે.

પારિવારિક સ્ટોરી પર આધારિત હશે 'Avatar' ની સિકવલ

avatar5

ફિલ્મની અન્ય ત્રણ સિકવલ ક્રમશઃ ૨૦૨૦,૨૦૨૨ અને ૨૦૨૩ માં રિલીઝ કરવાની આશા છે. વર્ષ ૨૦૦૯માં રિલીઝ થયેલ 'અવતાર' એ આંતરરાષ્ટ્રીય સ્તર પર ૨.૫ અબજ ડોલરની કમાણી કરી હતી.

The post પારિવારિક સ્ટોરી પર આધારિત હશે ‘Avatar’ ની સિકવલ appeared first on Vishva Gujarat.

પૂરું થયું Sunny Leone નું સપનું, ન્યૂયોર્ક ફેશન વીકમાં બની શો સ્ટોપર

$
0
0

sunny

સની લિયોન

sunny-leone7

ન્યૂયોર્ક ફેશન વીકમાં આ વર્ષે રેમ્પ પર અલગ રંગ જોવા મળ્યા. ફેશન વીકે શાનદાર પહેલ કરતા એસિડ અટેકનો શિકાર થયેલ યુવતીને રેમ્પ પર ઉતારી. ભારતની રેશ્મા કુરૈશીએ પણ આ ફેશન વીકમાં હાજરી આપી.

સની લિયોન

sunny1

ન્યૂયોર્ક ફેશન વીક દુનિયાના સૌથી ખાસ ફેશન વીકમાંથી એક છે. રેશમા Make Love Not Scars નામના NGO ની તરફથી આ ઇવેન્ટમાં ભાગ લેવા પહોચી હતી.

સની લિયોન

sunny2

રેશમા ૨૦૧૪ માં એસિડ અટેકનો શિકાર થઈ હતી. તેના સંબંધી અને ફ્રેન્ડસે સાથે મળી તેના પર એસિડ અટેક કર્યો હતો.

સની લિયોન

sunny3

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ અભિનેત્રી સની લિયોનીએ ન્યૂયોર્ક ફેશન શો માં ફેમસ ડિઝાઈનર અર્ચના કોચર માટે રેમ્પ વોક કર્યું હતું. તેણે કહ્યું કે, તેના માટે આ એક સપના જેવું છે.

સની લિયોન

sunny4

સનીએ ટ્વીટ કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. સની લિયોને ટ્વીટર પર શેર કર્યું કે, હું ખૂબ ઉત્સાહિત છુ. સપનું સાચું થઈ રહ્યું છે. હું ૮ સપ્ટેમ્બરે અર્ચના કોચરના ઓપનિંગ શો માટે ન્યુયોર્ક ફેશન ફેશન વીક એસએસ ૧૭ માં રેમ્પ વોક કરી રહી છુ. સનીએ તેના માટે અર્ચના કોચરનો આભાર પણ વ્યક્ત કર્યો.

સની લિયોન

sunny5

ન્યૂયોર્ક ફેશન વીક એસએસ ૧૭ માં કોચર પોતાનું કલેક્શન 'અ ટેલ ઓફ ટુ ટ્રાવેલ્સ' નું પ્રદર્શન કરશે, જે તાજમહેલ અને બંજારા આદિવાસીઓની યાત્રાનું મિશ્રણ છે. તે ફેશન વીકમાં 'બ્રિંગ બ્યુટી બેક' નું સમર્થન પણ કરશે. આ ફેશન વીક ૧૫ સપ્ટેમ્બર સુધી ચાલશે.

સની લિયોન

sunny6

The post પૂરું થયું Sunny Leone નું સપનું, ન્યૂયોર્ક ફેશન વીકમાં બની શો સ્ટોપર appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

$
0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

કોમેડિયન Kapil Sharma ની ટ્વીટથી રાજનીતિમાં ગરમાવો, ઘરની બહાર ધરણાની તૈયારી

$
0
0

politics-on-twitter-over-kapil-sharma-achhe-din-tweet

નવી દિલ્હી : રિશ્વતખોરી મુદ્દે કોમેડિયન Kapil Sharma ની ટ્વીટને લઈને રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે Kapil Sharma પર નિશાન સાધ્યું છે અને આ મુદ્દે કપિલના ઘરની બહાર ધરણા કરવાની તૈયારી ચાલી રહી છે. જયારે, આ પહેલા તેમના ઘરની બહાર એમએનએસ કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપ ધારાસભ્ય રામ કદમેં કહ્યું કે, આગામી ૨૪ કલાકની અંદર જો કપિલ શર્મા રિશ્વત માંગનારના નામ જાહેર નહિ કરે તો તે તેમના ઘરની બહાર ધરણા કરશે. બીએમસી પર ૫ લાખ લાંચ માંગવાનો આરોપ લગાવનાર કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ તો એમએનએસ એ પણ મોર્ચો ખોલી દીધો છે.

એમએનએસનો આરોપ છે કે, કપિલ શર્માએ અવૈધ કામને વૈધ કરાવવાના પ્રયત્નો કર્યા છે. નેતાએ કહ્યું કે, કપિલ શર્મા પોતાના શો પર માફી માંગે નહિ તો મુંબઈમાં શુટિંગ નહિ કરવા દે. આ દરમિયાન કપિલ શર્માએ ટ્વીર કરીને સ્પષ્ટતા આપી કે મેં કેટલાક લોકોના ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ભાજપ, એમએનએસ અને શિવસેના પર આરોપ નથી લગાવ્યો.

નોંધનીય છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરી કપિલે ટ્વીટ કરી છે કે, તે 15 કરોડનો ટેક્સ ભરે છે પરંતુ તેમની પાસે બીએમસી વાળા ૫ લાખની રિશવત માંગી રહ્યા છે કારણકે તેમણે ઓફિસ બનાવી છે. ત્યારબાદ પીએમ મોદીને ટેગ કરતા તેમણે લખ્યું કે, 'આ છે તમારા અચ્છે દિન?'

પહેલી ટ્વીટ કપિલ શર્માએ આજે સવારે ૫ વાગ્યે ૫૩ મિનીટ પર કરી અને બીજી ટ્વીટ ૬ વાગ્યે ૧૩ મિનીટ પર. આ ટ્વીટને બહુ જલ્દીથી રિટ્વીટ કરવામાં આવી રહી હતી. સમાચાર ફેલાય ત્યાં સુધી આ ટ્વીટને હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી ચૂકી છે અને લગભગ ૮૦૦ વાર રિટ્વીટ કરવામાં આવ્યા છે. આ આરોપો પર બીએમસીએ કહ્યું કે, કપિલ શર્મા તે અધિકારીનું નામ જણાવે જેણે રિશવત લેવાની વાત કહી છે. આ કેસની તપાસ થશે અને પગલા લેવામાં આવશે.

The post કોમેડિયન Kapil Sharma ની ટ્વીટથી રાજનીતિમાં ગરમાવો, ઘરની બહાર ધરણાની તૈયારી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images