Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

એડ શૂટ દરમિયાન બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena Kapoor

$
0
0

kareena

કરીના કપૂર

kareena-kapoor1

પ્રેગનન્ટ હોવા છતાં કરીના કપૂરે કામમાંથી રજા લીધી નથી. તે ઘણીવાર શૂટ કરતા જોવા મળે છે. બે દિવસ પહેલા પણ કરીના મહેબૂબ સ્ટુડિયો એક એડ શૂટ માટે પહોચી. તે દરમિયાન તેના મેકઅપ વગર અને મેકઅપ પછી બંને ફોટા જોવા મળ્યા હતા. કરીના કપૂરનો બેબીબંપ તેમાં નજર આવી રહ્યો હતો અને તે વધારે સુંદર પણ લાગી રહી હતી. કરીના અહીં સફેદ કુર્તા અને બ્લેક સલવાર પહેરેલ જોવા મળી હતી.

કરીના કપૂર

kareena-kapoor2

કરીના કપૂર બહુ જલ્દી મમ્મી બનવાની છે. બેગમ બેબોનો બેબી બંપ દેખાવા લાગ્યો છે પરંતુ કરીના તેને પણ સ્ટાઈલથી કેરી કરી રહી છે. તાજેતરમાં તે લેકમે ફેશન વીકમાં ડિઝાઈનર સભ્યસાચી માટે રેમ્પ પર ઉતરી હતી. કરીના આ લેંઘામાં તે સુંદર લાગી રહી હતી. માત્ર એક જ ફોટો નહિ તે ઘણીવાર પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જેમાં તે બેબી બંપ સાથે વધારે સ્ટાઈલીશ અને ક્લાસી લાગે છે.

કરીના કપૂર

kareena-kapoor3

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે.

કરીના કપૂર

kareena-kapoor4

ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે. કરીના કપૂરખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena-kapoor5

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena-kapoor6

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કરીના મુંબઈના બાંદ્રામાં તે સમયે કેમેરામાં બેબી બંપ સાથે કેદ થઈ જ્યારે તે પોતાની માતાને મળીને બહાર આવી રહી હતી. આ સિવાય તે મુંબઈ એરપોર્ટ પર કરીના બેબી બંપ સાથે નજર આવી હતી. એરપોર્ટ પર કરીનાની સાથે તેના પતિ સૈફ અલી ખાન પણ હતા.

કરીના કપૂર

kareena-kapoor7

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena-kapoor8

આ ફિલ્મમાં સોનમ કપૂર પણ મહત્વના રોલમાં નજર આવશે. કરીના કપૂરની ફેન સોનમ કપૂર કરીના સાથે ફર્સ્ટ ટાઈમ કોઈ ફિલ્મમાં નજર આવશે અને તે આ પલની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.

કરીના કપૂર

kareena-kapoor9

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હીટ કોમેડી ફિલ્મ 'ગોલમાલ' સીરીઝની ચોથી ફિલ્મમાં અભિનય કરતા નજર આવશે નહિ. જો કે, નિર્દેશક રોહિત શેટ્ટીએ પુષ્ટિ કરી છે કે, સીરીઝની પહેલી બે ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કરીના 'ગોલમાલ ૪' ના એક ખાસ સોંગમાં નજર આવશે.

કરીના કપૂર

kareena-kapoor10

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena-kapoor11

કરીના કપૂર

kareena-kapoor12

The post એડ શૂટ દરમિયાન બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena Kapoor appeared first on Vishva Gujarat.


OMG : રિલીઝ પહેલા જ ‘Ae Dil Hai Mushkil’ની સ્ટોરી થઈ લીક!

$
0
0

ae-dil-hai-mushkil

કરણ જોહરની આગામી ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ની સ્ટોરી લાઈનનો ખુલાસો થઈ ગયો છે. આ ખુલાસો ફિલ્મના એક કિરદારે કર્યો છે. ફિલ્મનું ટ્રેલર જોઈ ખબર પડી જ જાય છે કે, તેમાં હાર્ટ બ્રેક્સ અને લવ ટ્રાઈએંગલ બતાવવામાં આવ્યું છે પરંતુ ફિલ્મમાં અનુષ્કા શર્માના પિતાનો રોલ પ્લે કરનાર કૌશલ કપૂરે ફિલ્મની સ્ટોરી વિશે પણ જાણાવ્યું છે.

કૌશલે એક સમાચારપત્ર સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, હું અનુષ્કાના પિતાનો રોલ પ્લે કરી રહ્યો છુ. ફિલ્મમાં રણવીર,અનુષ્કા અને ફવાદના સંબંધને મજબૂત કરવા માંગે છે. એક સીન દરમિયાન જ્યારે રણવીર આવું કરવાનો પ્રયત્ન કરે છે તો હું મારી જાતને ગુમાવી દઉં છુ અને તેમને ઘરની બહાર નીકાળી દઉં છુ. તો પણ જ્યારે રણવીર નથી માનતા તો હું તેને થપ્પડ મારું છુ.

કરણને શ્રેષ્ઠ ડિરેકટર જણાવતા કૌશલ કહે છે કે, કરણ બહુ સારા ડિરેકટર છે. સેટ પર બધા લોકો તેમની વાતને કોઈ પ્રશ્ન પૂછ્યા વગર માનતા હતા. રણવીર પણ શાનદાર એક્ટર છે. જ્યારે મેં તેને થપ્પડ મારી તો તેમને ખોટું લાગ્યું નહિ. માત્ર આસીસ્ટન્ટ ડિરેકટરે મને થપ્પડ મારતા સમયે થોડું સાવધાન રહેવા માટે કહ્યું હતું. જ્યારે શોટ પૂરો થયો, ત્યારે બધાએ મને આ સીન માટે શુભેચ્છા પાઠવી પરંતુ થપ્પડનો અવાજ મોટો હતો. કૌશલના આ ખુલાસાથી તો લાગે છે કે, ફિલ્મમાં સંબંધોની રસપ્રદ ગેમ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડના ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ફર્સ્ટ ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. ૧ મિનીટ ૩૩ સેકન્ડના આ ટીઝરમાં એક તરફી લવ, ફ્રેન્ડશિપ અને તૂટેલા દિલની સ્ટોરીની એક નાની ઝલક બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન અને અનુષ્કા શર્મા મેઈન રોલમાં છે. આ ટીઝરમાં આ ફિલ્મનું ટાઈટલ સોંગ છે જેને રણબીર કપૂર ગાય છે અને આ ફિલ્મની એક ઝલક બતાવવામાં આવી છે. રણબીર કપૂર અને ઐશ્વર્યાની જોડી પહેલીવાર એક સાથે કામ કરી રહી છે.

આ ટીઝરમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરના ઈન્ટીમેટ સીન્સ પણ છે. એવી ખબર હતી કે, આ ફિલ્મના શૂટિંગ પછી અમિતાભ બચ્ચન પુત્રવધૂ ઐશ્વર્યાના આ જ સીન્સના કારણે નારાજ થઈ ગયા હતા. આ ટીઝરમાં માત્ર એક જ ડાયલોગ છે જેને રણબીર કપૂર બોલે છે, એક તરફી પ્રેમની તાકાત કંઇક અલગ જ હોય છે અને સંબંધની જેમ તે બે લોકોમાં વહેચાતી નથી. આ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર છે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે. ટીઝર રિલીઝ થવાની સાથે આ ફિલ્મને સારા રિવ્યુ મળવા લાગ્યા છે. બોલિવુડ પણ આ ટીઝર જોઈ તેના ખૂબ વખાણ કરી રહ્યું છે.

The post OMG : રિલીઝ પહેલા જ ‘Ae Dil Hai Mushkil’ ની સ્ટોરી થઈ લીક! appeared first on Vishva Gujarat.

જાણો…કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ!

$
0
0

dharmesh

ધર્મેશ યેલાન્દે

dharmesh1

ડાંસની દુનિયામાં પોતાનું વર્ચસ્વ બનાવ્યા પછી ધર્મેશ યેલાન્દે પોતાની રાહ જાતે બનાવી છે, જે સફળતાની મંજીલ તરફ જાય છે. કારકિર્દીની સફળતા પછી અંગત જીવનની એક પરીક્ષા ધર્મેશ પાસ કરી શક્યા નહિ.

ધર્મેશ યેલાન્દે

dharmesh2

ધર્મેશ આજકાલ સ્ટાર પ્લસનો શો ડાંસ પ્લસમાં જજના રૂપમાં નજર આવી રહ્યા છે અને અપકમિંગ ફિલ્મ બેન્જોમાં પણ તે એક મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. પરંતુ પોતાના પ્રેમીને જીવનસાથી બનાવવા માટે તેણે હજુ પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh3

ખબર છે કે, ધર્મેશ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ બ્રેશના ખાન સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ બંને પ્રેમીઓ માટે પરેશાની એ છે કે, તેમના પરિવારવાળાએ હજુ સુધી આ સંબંધને મંજુરી આપી નથી.

ધર્મેશ યેલાન્દે

dharmesh4

આ કારણ છે કે, બંને પોતાના મેરેજને અત્યારે પોસ્ટપોન્ડ રાખ્યા છે. જો કે, ધર્મેશ સોશિયલ સાઈટ્સ પર હંમેશા જ આ વાતની ચર્ચા કરે છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડને કેવી રીતે પ્રેમ કરે છે અને કઈ રીતે તે તેની સાથે વિતાવેલા દરેક પલના ફોટા સોશિયલ સાઈટ્સ પર શેર પણ કરતા રહે છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh5

ધર્મેશના ફેન્સ તો એવું જ ઈચ્છશે કે, જે પ્રકારે તેણે પોતાની કારકિર્દીમાં મુશ્કેલીનો સામનો કરી આગળ વધ્યો તે પ્રમાણે તે પોતાના જીવનમાં સફળ થાય.

ધર્મેશ યેલાન્દે

dharmesh6

ધર્મેશ યેલાન્દે

dharmesh7

 

The post જાણો… કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ! appeared first on Vishva Gujarat.

Ankita Lokhande ના બેડરૂમમાં લાગી આગ, અંકિતા થઈ ઘાયલ

$
0
0

ankita-lokhandes-bedroom-catches-fire-actress-suffers-burns

સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની સાથે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. મુંબઈમાં તેના ઘરમાં ચાલી રહેલ ગણપતિ ઉત્સવ દરમિયાન આગ લાગી ગઈ જેના કારણે અંકિતાને ગંભીર ઈજા થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ આગથી અંકિતા ગળા અને હાથ પર દાઝી ગઈ છે.

અંકિતા મુંબઈ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં એકલી રહે છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, અંકિતાએ પોતાના રૂમમાં અરોમા કેન્ડલ સળગાવી હતી અને ભૂલથી કેન્ડલના કારણે પડદામાં આગ લાગી ગઈ. થોડા જ સમયમાં આગ બેડરૂમમાં ફેલાઈ ગઈ હતી. આ આગને ફેલાવાથી રોકવા દરમિયાન અંકિતા પોતાને સળગાવી બેઠી હતી.

અંકિતાએ કહ્યું કે, ભગવાનનો આભાર માનું છુ કે, મારો ચહેરો દાઝી ગયો નથી. મારા બેડરૂમની બાલકનીની બહાર તે સમયે ૪ ગેસ સીલીન્ડર રાખ્યા હતા, હું આ જ વિચારીને કાંપી જઉં છુ. અંકિતા હવે સારવાર હેઠળ છે. તેણે કહ્યું કે, હવે હું ઠીક છું, મારા ઘા ઠીક થઈ રહ્યા છે. પરંતુ મારે ધ્યાન રાખવું પડશે કે, મારા ઘા મારા કપડા અથવા કોઈ વસ્તુના સંપર્કમાં ના આવે, તેનાથી વધારે તકલીફ થાય છે. મારા બેડરૂમને ઘણું નુકસાન પહોચ્યું છે અને હવે તે રિપેર થઈ રહ્યું છે.

The post Ankita Lokhande ના બેડરૂમમાં લાગી આગ, અંકિતા થઈ ઘાયલ appeared first on Vishva Gujarat.

OMG! એવું તો શું થયું કે, Katrina Kaif ને વેચવા પડ્યા ચંપલ….

$
0
0

katrina

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina1

પોતાની નવી ફિલ્મ 'બાર બાર દેખો' ના પ્રમોશન માટે અભિનેત્રી કેટરીના કેફ પોતાના કો-સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે કલર્સના શો 'કોમેડી નાઈટ્સ બચાઓ' ના સેટ પર પહોચી હતી.

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina2

પ્રમોશન માટે કોમેડી નાઈટ્સ બચાઓના સેટ પર પહોચી કેટરીના કેફે જે કંઈ કર્યું તે જાણીને તમે હેરાન થઈ જશો.

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina3

જી હાં, કોમેડી શો ના આવનારા એપિસોડમાં તમે જોશો કે, કેટરીના ચપ્પલ વેચતા નજર આવશે.

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina4

એટલું જ નહિ કેટરીના લોકોને ચપ્પલ ખરીદવા માટે સહમત કરાવતી નજર આવશે.

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina5

કેટરીનાએ આવું એટલા માટે કર્યું કારણકે આ બધું શોની ગેમનો ભાગ હતો. આ ગેમનું નામ ટ્રુથ એન્ડ ડેર હતું.

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina6

કેટરીનાઆ ગેમમાં પોતાના કામને બખૂબી નિભાવ્યું. કેટરીનાએ એક પ્રોફેશનલની જેમ લોકોને ચપ્પલ ખરીદવા માટે રાજી કર્યા હતા.

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina7

કોમેડી નાઈટ્સ બચાઓ

katrina8

The post OMG! એવું તો શું થયું કે, Katrina Kaif ને વેચવા પડ્યા ચંપલ…. appeared first on Vishva Gujarat.

Sofia Hayat ‘હમ નહીં સુધરેંગે’આ તસ્વીરો તમને હેરાન કરી દેશે

$
0
0

Bigg Boss Hottie Sofia Hayat Turns Into A Nun 1

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-1

મુંબઇ : બિગ બોસ ૭ ની એક્સ સ્પર્ધક અને મોડલ Sofia Hayat એક વાર ફરી ચર્ચામાં આવી ગઈ છે. હમણાં જ સોફિયા હ્યાડે કેટલાક ફોટોસ સોશીયાલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા છે, જેણે જોઇ તમે આશ્ચર્યચકિત થઈ જાશો.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા મોડલથી નન બનેલી સોફિયા હયાતે પોતાના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પોસ્ટ કર્યા હતા. આ ફોટોસમાં સોફિયા હયાતે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને માથા પર સફેદ રંગનું કપડું બાંધેલું હતું. તે નનના રૂપમાં ‘કોમેડી નાઈટ્સ બચાઓ’ શોમાં પહોંચી હતી.

પરંતુ હવે સોફિયા હયાતે એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જેમાં તે બ્રા પહેરીને બાથટબમાં જોવા મળી રહી છે. આ વિડીયોને જોવા લોકોને તેમણે સીક એન્ડ ફેક જણાવ્યું છે. તેમણે તેની સાથે જણાવ્યું છે કે, “My first cryosauna this evening!!! Incredibly cold at minus 132 degrees!!!!”

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-2

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-3

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-4

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-5

સોફિયા હયાત

C

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-7

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-8

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-9

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-10

સોફિયા હયાત

bigg-boss-hottie-sofia-hayat-turns-into-a-nun-11

The post Sofia Hayat ‘હમ નહીં સુધરેંગે’ આ તસ્વીરો તમને હેરાન કરી દેશે appeared first on Vishva Gujarat.

Ekta Kapoor એ કર્યું બાપ્પાનું વિસર્જન, ઘણા સેલિબ્રિટીઝ થયા સામેલ

$
0
0

ekta-kapoor

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor1

ટીવી ક્વીન એકતા કપૂરે શુક્રવારે બાપ્પાનું વિસર્જન ખૂબ ધૂમધામથી કર્યું છે. આ અવસર પર ટીવી સેલેબ્સની સાથે ઘણા બોલિવુડ સ્ટાર્સ પણ તેમના ઘરે પહોચ્યા હતા. 'યે હે મોહબ્બતે' ફેમ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક દહિયા સાથે સામેલ થઈ હતી.

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor2

આ સિવાય મોના સિંહ, અનિતા હસનંદાની, ક્રિસ્ટલ ડિસોઝા, કરણ ટેકર, રાગિની ખન્ના, નીલમ કોઠારી પણ વિસર્જન પૂજા અટેન્ડ કરવા પહોચ્યા હતા. ફિલ્મ મેકર રાકેશ રોશન, પ્રેમ ચોપડા, કરણ જોહરની માતા હીરુ, 'મોહબ્બતે' ફેમ એક્ટ્રેસ પ્રીતિ જિંગયાની પણ એકતા કપૂરના ઘરની બહાર સ્પોટ થઈ. આગળ જુઓ વધુ ફોટા.....

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor3

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor4

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor5

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor6

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor7

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor8

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor9

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor10

એકતા કપૂરે કર્યું બાપ્પાનું વિસર્જન

ekta-kapoor11

The post Ekta Kapoor એ કર્યું બાપ્પાનું વિસર્જન, ઘણા સેલિબ્રિટીઝ થયા સામેલ appeared first on Vishva Gujarat.

ઇવેન્ટ દરમિયાન Kangana એ બતાવી પોતાની હોટનેસ

$
0
0

kangana1

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana11

અભિનેત્રી કંગના રાનૌત પોતાની ફેશનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. ગઈકાલે મુંબઈમાં એક ઇવેન્ટ દરમિયાન આ અભિનેત્રી એવા અંદાજમાં નજર આવી કે ત્યાં હાજર લોકો તેને જોતા જ રહી ગયા.

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana12

આ ઇવેન્ટમાં પહોચતા સમયે કંગનાએ પોતાની હોટનેસ બતાવી છે. બોલિવુડ એક્ટ્રેસ કંગના રાનૌતે શુક્રવારે એક ઇવેન્ટ અટેન્ડ કરી.

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana2

વેન્યુમાંથી બહાર નીકળતા સમયે તે સ્પોર્ટી લૂકમાં ક્લિક થઈ હતી.તે દરમિયાન તે ગ્રે આઉટફિટ, સ્નીકર્સ, સાઈડ બેગ અને બ્લેક કેપમાં ક્લિક થઈ હતી.

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana3

ગ્રે સ્વેટ પેન્ટ્સની સાથે તેણે મેચિંગ બેક લેસ-હુડી જેકેટ પહેર્યું હતું. આ બેક લેસ જેકેટમાં કંગના ખૂબ બોલ્ડ દેખાતી હતી.

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana4

તમને જણાવી દઈએ કે, કંગના ફિલ્મમેકર વિશાલ ભારદ્ધાજની ફિલ્મ 'રંગૂન' માં જોવા મળશે. આગળ જુઓ વધુ ફોટા....

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana5

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana6

ઇવેન્ટ દરમિયાન કંગનાએ બતાવી પોતાની હોટનેસ

kangana10

The post ઇવેન્ટ દરમિયાન Kangana એ બતાવી પોતાની હોટનેસ appeared first on Vishva Gujarat.


ટેલીવિઝનની આ બહેનજીનું બોલ્ડ લૂક આવ્યું સામે!

$
0
0

shama

શમા સિકંદર

shama1

ટીવી એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદરમાં ઘણો બદલાવ આવ્યો છે. તે પહેલા કરતા ઘણી બોલ્ડ થઈ ગઈ છે. ક્યારેક સિરીયલમાં બહેનજીના લૂકમાં નજર આવતી શમા ઘણી હોટ એન્ડ સેક્સી થઈ ગઈ છે.

શમા સિકંદર

shama2

શમાએ ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર પણ કર્યા છે. જો કે, તે શોર્ટ ફિલ્મથી ઘણી ચર્ચામાં રહી ચૂકી છે પરંતુ ત્યારબાદ તેના આવા ફોટા સામે આવવાથી તેની છબી તેના ફેન્સ માટે અત્યંત બોલ્ડ થઈ ગઈ છે.

શમા સિકંદર

shama3

શમા સિકંદરને તમે 'યે મેરી લાઈફ હે' સિરીયલમાં જોઈ હશે. છેલ્લા ઘણાં સમયથી ટેલિવૂડમાંથી અલોપ થયેલી શમા તેના નવા લુક સાથે જોવા મળી છે. તેના મેકઓવરના કારણે ખુબ જ હોટ અને સેક્‍સી દેખાવા લાગી છે.

શમા સિકંદર

shama4

શમાએ તેની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી ત્યારબાદ તેણે કેટલાંક મ્‍યુઝિક આલ્‍બમમાં પણ કામ કર્યુ હતું. શમા સિકંદર 'યે મેરી લાઇફ હૈ', 'સેવન' અને 'બાલવીર' જેવી ટીવી સિરીયલો કરી ચુકી છે. જેમાં તે સિમ્પલ લુકમાં જ જોવા મળી હતી.

શમા સિકંદર

shama5

જો કે શમાના આ મેક-ઓવર પાછળ કોસ્‍મેટિક સર્જરી જવાબદાર છે તેવી ચર્ચા ટેલિવૂડમાં થઈ રહી છે. કારણ કે તેનો ચહેરો પણ પહેલા કરતાં ખૂબ જ બદલાઇ ગયો છે.

શમા સિકંદર

shama6

ઉલ્લેખનીય છે કે, સેક્સૉહલિક નામની શૉર્ટ ફિલ્મમાં કામ કરીને શમા સિકંદર ચર્ચામાં આવી ગઇ છે. આ ફિલ્મમાં શમા સિકંદરે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

શમા સિકંદર

shama7

શમા સિકંદર

shama8

શમા સિકંદર

shama9

શમા સિકંદર

shama10

શમા સિકંદર

shama11

શમા સિકંદર

shama12

શમા સિકંદર

shama13

શમા સિકંદર

shama14

શમા સિકંદર

shama15

શમા સિકંદર

shama16

શમા સિકંદર

shama17

શમા સિકંદર

shama18

શમા સિકંદર

shama19

શમા સિકંદર

shama20

The post ટેલીવિઝનની આ બહેનજીનું બોલ્ડ લૂક આવ્યું સામે! appeared first on Vishva Gujarat.

Photos : એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

$
0
0

Amy Jackson's Red Hot Outfit on instagram

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 1

હમણાં જ અભિનેત્રી Amy Jackson એ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક બોલ્ડ ફોટો શેર કર્યા છે. પરંતુ એમી જેક્સને આજે રેડ કલરની ડ્રેસમાં જે ફોટો શેર કરી છે તે ખુબ જ હોટ છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 2

એમી જેક્સનની આ ફોટો તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 3

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં ત્રણ વર્ષ પછી એમી જેક્સને એન્ટ્રી કરી હતી.. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળ બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે. એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી.

એમી જેક્સને ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 4

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 5

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 6

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 7

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 8

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 9

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 10

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 11

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 12

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 13

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 14

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 15

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

Amy Jackson's Red Hot Outfit on instagram 16

The post Photos : એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

સેન્સર બોર્ડે Rakhi Sawant સ્ટારર ફિલ્મ પર ચલાવી કાતર, પ્રોડ્યુસર પહોચ્યા HC

$
0
0

A Certificate To Rakhi Sawant Starrer Ek Kahani Julie Ki

Rakhi Sawant ની ફિલ્મ 'એક કહાની જૂલી કી' ને A સર્ટિફિકેટ આપવા અને કેટલાક વાંધાજનક ડાયલોગને હટાવવાના સેન્સર બોર્ડની સૂચનાને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવી છે. હાઈકોર્ટે અરજી પર સુનવણી કરતા કહ્યું છે કે, સેન્સર બોર્ડ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. હાઈકોર્ટે સેન્સર બોર્ડને અરજીમાં અરજીમાં ઉઠાવેલા મુદ્દાઓ પર પોતાનો જવાબ આપવાની સૂચના આપતા સુનવણી ૨૮ સપ્ટેબરે નક્કી કરવામાં આવી છે.

ફિલ્મ નિર્માતા કંપની ચેતના એન્ટરટેઈનમેન્ટે આ અરજી દાખલ કરી છે. અરજીમાં સેન્સર બોર્ડ પર એકતરફી તેમજ ખોટી દાનતથી ફિલ્મને A સર્ટિફિકેટ આપવા તેમજ ડાયલોગને હટાવવાની સૂચનાનો આરોપ લગાવ્યો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફિલ્મ પહેલા ૧૩ પ્રોમોની મંજૂરી સેસર બોર્ડ પાસેથી લીધી હતી. હવે ફિલ્મ પૂરી બની ગયા બાદ સેન્સર બોર્ડે અચાનક જ તેને A સર્ટિફિકેટ આપી દીધું છે. તેટલું જ નહી જે પ્રોમોને UA સર્ટિફિકેટ સાથે બતાવવાની મંજૂરી આપવા આવી હતી, હવે તે પ્રોમોના ડાયલોગને સેન્સર બોર્ડે હટાવવાની સૂચના આપી છે.

સુનવણી દરમિયાન અરજીકર્તાએ સવાલ ઉઠાવ્યો છે કે, જે પ્રોમોને UA સર્ટિફિકેટ સાથે બતાવવાની મંજૂરી આપી છે, તેને A સર્ટિફિકેટ સાથે પણ બતાવવાની મંજૂરી કેમ ના આપી શકાય. અરજીકર્તાએ કોર્ટને અપીલ કરી છે કે ફિલ્મને UA સર્ટિફિકેટ આપવાની સૂચના આપવા સિવાય ફિલ્મના ડાયલોગને ના હટાવવાની પણ સેન્સર બોર્ડને સૂચના આપવામાં આવે.

The post સેન્સર બોર્ડે Rakhi Sawant સ્ટારર ફિલ્મ પર ચલાવી કાતર, પ્રોડ્યુસર પહોચ્યા HC appeared first on Vishva Gujarat.

Shah Rukh બન્યા રેડ સ્પાઈડરમેન તો અબરામ બ્લેક સ્પાઈડરમેન, જુઓ વિડીયો…

$
0
0

Can You Guess Who Shah Rukh Khan is With in This Spiderman Video

બોલીવુડ કિંગ Shah Rukh Khan ખુબ જ વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં પોતાનાં બાળકો સાથે ખુબ જ ટાઈમ સ્પેન કરે છે. ખાસ કરીને તેમના નાના પુત્ર અબરામ સાથે સમય વિતાવતા ફોટોઝ અને વિડીયો હંમેશા શેર કરતા રહે છે. શાહરૂખે સવારે લગભગ ૪ વાગ્યા બાદ પોતાની અને અબરામનો ફની વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં અબરામ અને શાહરૂખ ખાન સ્પાઈડરમેનનાં રૂપમાં દેખાઈ રહ્યા છે. શાહરૂખ ખાન વિડીયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'We cannot accomplish all that we need to do without working together'

"We cannot accomplish all that we need to do without working together" #srkinstagyaan

A video posted by Shah Rukh Khan (@iamsrk) on

આ પહેલા પણ શાહરૂખે એક સુંદર મેસેજ સાથે અબરામનો એક વિડીયો શેર જર્યો હતો. તે વિડીયોમાં અબરામ દોડતા દેખાઈ રહ્યું છે. કિંગ ખાને પુત્રના વિડીયો બાદ કેપ્શનમાં લખ્યું છે કે, 'The distance between you and the world around you can only be closed by the innocent... srk insta gyaan' શાહરૂખની પ્રોફેશનલ લાઈફની વાત કરે તો હાલમાં તેમની આવનાર ફિલ્મોમાં 'રઈસ', 'ડિયર જિંદગી' અને આનંદ એલ. રાયની ફિલ્મ પણ સામેલ છે

The post Shah Rukh બન્યા રેડ સ્પાઈડરમેન તો અબરામ બ્લેક સ્પાઈડરમેન, જુઓ વિડીયો… appeared first on Vishva Gujarat.

PHOTOS : બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા…

$
0
0

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

બોલિવુડના સ્ટાર્સ કોઈ પણ તહેવાર હોય પોતાના ફેંસને અભિનંદન આપવા પહોંચી જ જાય છે. અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી એશ્વર્યા રાય ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે બાયકુલાના એક પંડાલમાં પહોચ્યા હતા. જ્યાં બંનેએ સાથે જ પુજા કરી.

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

બોલીવુડની આ ક્યુટ જોડીએ ખુબ જ શ્રદ્ધાપૂર્વક બાપ્પાની આરતી પણ કરી હતી. એશ્વર્યાએ આ મોકા પર પિંક સલવાર કમીઝને પસંદ કરી હતી. એશ્વર્યાનો આ ડ્રેસ કલર કોમ્બિનેશનમાં શાનદાર લાગી રહ્યો હતો. પંડાલમાં બધાની નજર માત્ર એશ્વર્યા અને અભિષેક પર જ હતી. સાથે-સાથે અભિષેક અને એશ્વર્યાએ તેમના ફેંસનું અભિવાદન પણ કર્યું હતું અને ફેસ સાથે ખુશી પણ વ્યક્ત કરી હતી.

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર સલમાન ખાનના પરિવાર અને મિત્રોએ સાથે મળીને ગણપતિ બાપ્પાને વિદાઈ આપી છે. બાપ્પાના આ વિદાય સમારોહમાં રાજ ઠાકરેથી લઈને અભિનેત્રી ડેઝી શાહ, નવાજુદ્દીન સિદ્દીકી, એમી જેક્સન સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સે હાજરી આપી હતી. એમી જેક્સન પણ આ વિદાય સમારોહમાં પહોચી અને ખૂબ ડાંસ કર્યો. આ સિવાય સલમાન ખાનની ફેમિલી અને અન્ય એક્ટ્રેસે પણ ખૂબ ડાંસ કર્યો હતો.

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા

Abhishek - Aishwarya attend Ganesh Chaturthi Celebrations

The post PHOTOS : બાપ્પાનાં દર્શને પહોંચ્યા અભિષેક અને એશ્વર્યા… appeared first on Vishva Gujarat.

ઓહ હો! હવે Sushant Singh Rajput કરશે અંતરિક્ષની યાત્રા…

$
0
0

Sushant Singh Rajput

ગયા અઠવાડિયે ખબર આવી હતી કે, આમિર ખાન એક ફિલ્મમાં અંતરિક્ષમાં જનાર પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માના રોલમાં નજર આવશે. હવે આ પ્રકારના રોલમાં ટૂંક સમયમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, સંજય પૂરણ સિંહ ચૌહાણની આગામી ફિલ્મ 'ચંદામામા દૂર કે' માં સુશાંત અંતરિક્ષ યાત્રીના રોલમાં નજર આવશે.

અંતરિક્ષના એડવેન્ચર ટ્રાવેલ પર બનનારી આ ભારતની પ્રથમ ફિલ્મ હશે. સંજય વર્ષ ૨૦૧૦ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'લાહોર' માટે ફેમસ છે. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા હતા. 'ચંદામામા દૂર કે' ફિલ્મ અંતરિક્ષ યાત્રીઓના ગ્રુપની આસપાસ ફરતી નજર આવશે, જેઓ એક સ્પેશિયલ મિશન હેઠળ અંતરિક્ષ યાત્રા પર નીકળ્યા છે. સુશાંતે કહ્યું કે, આવી ફિલ્મ પહેલા ક્યારેય બની નથી. હું આ ફિલ્મનો ભાગ બની ખૂબ ખુશ છુ.

સુશાંત તેની પહેલા શેખર કપૂરની સાયન્સ ફિક્શન ફિલ્મ 'પાણી' માં પણ કામ કરવાના હતા પરંતુ યશ રાજ ફિલ્મ્સના આ પ્રોજેક્ટમાંથી નીકળ્યા પછી આ ફિલ્મ બની શકી નહિ. સંજય ચૌહાણએ આ ફિલ્મમાં ઘણું રિસર્ચ કર્યું છે. તેઓ કહે છે, આ ફિલ્મ કોઈ એકની સ્ટોરી નથી પરંતુ ઘણી ઘટનાઓથી પ્રેરિત છે જે પહેલા પણ થઈ ચૂકી છે. તે ભારતના સ્પેસ પ્રોગ્રામની યાત્રા બતાવે છે. સુશાંત ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ 'એમએસ ધોની' માં પણ નજર આવશે. આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડે છે.

The post ઓહ હો! હવે Sushant Singh Rajput કરશે અંતરિક્ષની યાત્રા… appeared first on Vishva Gujarat.


રોશમિતા હરિમૂર્તિ બની ‘Miss Diva 2016’, મિસ યૂનિવર્સમાં ઇન્ડિયાને કરશે રીપ્રેઝન્ટ

$
0
0

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

રોશમિતા હરિમૂર્તિને રવિવારે એક સોંદર્ય પ્રતિયોગિતા દરમિયાન 'મિસ દિવા ૨૦૧૬' પંદ કરવામાં આવ્યું છે. આ ખિતાબ સાથે રોશમિતા હરિમૂર્તિ આગામી વર્ષે યોજાનાર 'મિસ યૂનિવર્સ પ્રતિયોગિતા' માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

બેંગ્લોરની ૨૨ વર્ષીય સુંદરી રોશમિતા હરિમૂર્તિએ ૧૫ અન્ય પ્રતિભાગીઓને પછાડીને આ ઉપલબ્ધિ હાંસલ કરી. રોશમિતાએ આ દરમિયાન કહ્યું હતું કે, તેની જિંદગીમાં ઘણા જ ઉતાર-ચડાવ આવ્યા છે અને આજે તેઓ ખુબ જ ખુશી અનુભવી રહી છે. મોડલ રોશમિતા અત્યારે આંતરરાષ્ટ્રીય વ્યવસાયના વિષયમાં MA કરી રહી છે. તેઓએ જલ્દી જ મિસ યૂનિવર્સ પ્રતિયોગિતા માટે તૈયારી શરુ કરવાનો વાયદો કર્યો છે.

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

રોશમિતાએ વધુમાં કહ્યું હતું કે, ભારતે લાંબા સમયથી મિસ યૂનિવર્સ પ્રતિયોગિતા જીતી છે અને તેઓએ આ ઇન્ટરવલ તોડવાનો ભરોસો આપ્યો છે. પ્રતિયોગિતામાં શ્રીનિધિ શેટ્ટી બીજા પદ્ફલક પર રહી છે, તેમજ આરાધના બુરાગોહેન ત્રીજા સ્થાન પર રહી છે.

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

જજીસની પેનલમાં પૂર્વ મિસ યૂનિવર્સ લારા દત્તા, અર્જુન રામપાલ, અભય દેઓલ, અદિતિ રાવ અને ફેશ ડિઝાઈનર ગૌરવ ગુપ્તાનો સમાવેશ કરવામાં આવ્યો હતા. લારાએ કહ્યું હતું કે, અહી આવેલી બધીજ છોકરીયોએ જજીસને ખુબ જ આકર્ષિત કર્યા હતા અને તેમના માટે કોઈ એકને પસંદ કરવું ઘણું જ મુશ્કેલ હતું. પણ જજે આખરે રોશમિતા હરિમૂર્તિને 'મિસ દિવા ૨૦૧૬' નાં રૂપમાં પસંદ કરી હતી.

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

રોશમિતા હરિમૂર્તિ બની 'મિસ દિવા 2016'

Roshmitha Harimurthy Select for Miss Diva 2016

The post રોશમિતા હરિમૂર્તિ બની ‘Miss Diva 2016’, મિસ યૂનિવર્સમાં ઇન્ડિયાને કરશે રીપ્રેઝન્ટ appeared first on Vishva Gujarat.

Kapil Sharma વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ, તો કોંગ્રેસ બચાવમાં

$
0
0

BMC to Recover Demolition Cost From Kapil Sharma

કોમેડિયન Kapil Sharma ની મુસીબતો પૂરી થવાનું નામ જ નથી લઇ રહી. વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા આભા સિંહે ગેરકાયદેસર કંસ્ટ્રક્શનનો આરોપ લગાવતાં કપિલ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આભા સિંહે પોલીસને આ મુદ્દે FIR દાખલ કરાવવાની માંગ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે કપિલના બચાવમાં ઉતરી આવી છે.

આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે કપિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, તેમની પાસે મુંબઈ મહાનગર પાલિકા (MBC) નાં એક અધિકારીએ ઓફિસ બનાવવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરત જ આ મુદ્દાની તપાસનો આદેશ આપી દીધો છે.

જો કે, હવે બીએમસી તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, કપિલે અંધેરી સ્થિત પોતાનાં bnglaમાં ગેરકાયદેસર કંસ્ટ્રક્શન કરાવ્યું છે. તેટલું જ નહી તેના બંગલાની પાછળની તરફ વધારે એક રૂમ બનાવવા માટે તેમના પર મેન્ગ્રોવ કાપવાનો પણ આરોપ છે.

પોતાની ફરિયાદમાં આભા સિંહે કહ્યું છે કે, કપિલ ખુબ જ જાણીતા કલાકાર છે. તેમ છતાં તેઓએ એક મહિના સુધી ચુપ્પી રાખી અને ત્યાર બાદ ટ્વીટ કરી છે. આભા સિંહે કપિલની ધરપકડ કરવા માટેની માંગ કરી છે.જો કપિલ પાસે BMC અધિકારીએ લાંચ માંગી હતી, તો તેમણે ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોના મુદ્દે ફરિયાદ કરવી જોઈએ. જ્યારે કપિલ લાંચ માંગનાર અધિકારીના નામનો ખુલાસો કરવા માટે તૈયાર નથી.

તો હવે જોવું રહ્યું કે, કપિલનું આ રાજનૈતિક વોરનું પરિણામ શું આવે છે....

The post Kapil Sharma વિરુદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ, તો કોંગ્રેસ બચાવમાં appeared first on Vishva Gujarat.

પત્ની પરવીન સાથે ગણપતિના દર્શન કરવા પહોચ્યા Emraan Hashmi

$
0
0

Emraan Hashmi visits the iconic Ganpati at Ganesh Gully with wife Parveen 1

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-1

મુંબઇ : ગણેશ ઉત્સવ મુંબઇ માં ધૂમધામથી મનાવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પોતાની પત્ની સાથે Emraan Hashmi પણ ગણપતીના દર્શન કરવા પહોચ્યા હતા. જ્યાં તે પોતાની પત્નીની સાથે જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે, ઇમરાન હાશમીની પત્નીનું નામ પરવીન શહાની છે. તેમની સાથે ગણપતિના દર્શન માટે આવ્યા હતા. બંનેને એક સાથે ગણપતીજીની પૂજા કરતા જોવા મળ્યા હતા. પૂજા કરતા સમયે એક સાથે તે ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-2

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-3

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-4

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-5

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-6

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-7

ગણપતિના દર્શન કરવા પહોચ્યા ઇમરાન હાશમી

emraan-hashmi-visits-the-iconic-ganpati-at-ganesh-gully-with-wife-parveen-8

The post પત્ની પરવીન સાથે ગણપતિના દર્શન કરવા પહોચ્યા Emraan Hashmi appeared first on Vishva Gujarat.

પિંક બીકીનીમાં ડેસિંગ લાગે છે Katrina, આલિયા અને દીપિકા

$
0
0

Katrina, Alia and Deepika Hot PINK Bikinis

બોલીવુડ અભિનેત્રી પિંક બિકીનીમાં

Katrina, Alia and Deepika Hot PINK Bikinis
બોલીવુડને શા માટે ગુલાબી બિકીની પ્રત્યે પ્રેમ જોવા મળે છે. બોલીવુડની મોટાભાગની ફિલ્મોમાં તમામ અભિનેત્રીઓ પિંક બીકીનીમાં જોવા મળે છે. જો તમે આ બાબત નથી માનતા તો જુઓ આ ફોટો......

કેટરીના કૈફ

01-katrina-kaif

ફિલ્મ બાર બાર દેખોમાં કેટરીના કૈફ પિંક બિકીનીમાં જોવા મળી હતી.

આલિયા ભટ્ટ

02-alia-bhatt

ફિલ્મ શાનદારમાં આલિયા ભટ્ટ પિંક બિકીનીમાં જોવા મળી હતી.

સોનમ કપૂર

03-sonam-kapoor

ફિલ્મ બેવકુફીયામાં સોનમ કપૂર પિંક બિકીનીમાં જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ

04-deepika-padukone

ફિલ્મ રેસ-૨ માં દીપિકા પાદુકોણ પિંક બિકીનીમાં જોવા મળી હતી.

અમિષા પટેલ

05-ameesha-patel

ફિલ્મ ડી-પેડ કંપનીમાં અમિષા પટેલ પિંક અને બ્લેક રંગના પટ્ટાવાળી બિકીનીમાં જોવા મળી હતી.

સની લિયોન

06-sunny-leone

ફિલ્મ જીસ્મ-૨ માં સની લિયોન હોટ અવતાર જોવા મળી હતી. આ ફિલ્મમાં સની લિયોન પિંક બિકીનીમાં જોવા મળી હતી.

અદિતી રાવ હૈદરી

07-aditi-rao-hydari

ફિલ્મ બોસમાં અદિતી રાવ હૈદરી પિંક બિકીનીમાં જોવા મળી હતી.

લારા દત્તા

08-lara-dutta

ફિલ્મ ઝીંદા માં લારા દત્તા પિંક બિકીનીમાં જોવા મળી હતી.

લીસા હેડન

09-lisa-haydon

ફિલ્મ રાસ્કલ્સમાં ભૂતપૂર્વ કિંગફિશર મોડલ લીસા હેડન પિંક બિકીનીમાં જોવા મળી હતી.

એવલીન શર્મા

010-evelyn-sharma

ફિલ્મ યારીયામાં એવલીન શર્મા પિંક બિકીનીમાં જોવા મળી હતી.

વિના મલિક

011-veena-malik

ફિલ્મ ઝિંદગી ૫૦-૫૦ માં વિના મલિક પિંક બિકીનીમાં જોવા મળી હતી.

ઉર્વશી શાહ

012-urvashi-sharma

ફિલ્મ નકાબમાં ઉર્વશી શાહ પિંક બિકીની જોવા મળી હતી.

The post પિંક બીકીનીમાં ડેસિંગ લાગે છે Katrina, આલિયા અને દીપિકા appeared first on Vishva Gujarat.

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

$
0
0

Pooja Bedi Hot Daughter Aalia Ebrahim 1

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-1

મુંબઇ : અભિનેતા કબીર બેદી બોલીવુડ અને ટીવીની જાણીતી સેલિબ્રિટીઓમાંથી એક છે. તેમની પૌત્રી અને પૂજા બેદીની પુત્રી આલિયા ઇબ્રાહિમ હંમેશા જ પોતાના ફોટોસના કારણે ચર્ચામાં બની રહી છે.

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-2

હમણાં જ આલિયા ઇબ્રાહિમ પોતાની મિત્રની સાથે પુલમાં એન્જોય કરતી જોવા મળી હતી. આ ફોટોસમાં આલિયા ઇબ્રાહિમ અને તેમની મિત્ર બિકીની જોવા મળી હતી. તે ઘણી વખત પોતાની હોટ ફોટો સોશિયલ સાઈટ પર પોસ્ટ કરતી રહે છે.

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-3

સુત્રો અનુસાર તે ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવી રહી છે અને જલ્દી બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. આલિયા ઇબ્રાહિમે ૨૦૧૧ માં સોની ચેનલના રિયાલીટી શો માં પણ ભાગ લીધો છે. આ શોમાં સ્પર્ધક તરીકે પોતાની માતા સાથે જોવા મળી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-4

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-5

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-6

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-7

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-8

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-9

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-10

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-11

મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી

pooja-bedi-hot-daughter-aalia-ebrahim-12

The post મિત્રોની સાથે આવી રીતે એન્જોય કરી રહી છે પૂજા બેદીની પુત્રી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images