Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

$
0
0

Bollywood Sherlyn Chopra Actress Unseen Photos

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 1
શર્લિન ચોપડા એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે. શર્લિન ચોપડાનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેને સ્ટેનલે ગર્લ્સ હાઈ સ્કુલ અને સેન્ટ એન્ન કોલેજ ફોર વુમેન, સિકંદરાબાદમાં અભ્યાસ કર્યો હતો.

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 2
પોતાના હોટ ફોટો અને વીડિયો પર નિવેદન કરવાની શેર્લિન ચોપડા પૂનમ પાંડેની જેવી જ એક્ટ્રેસ છે. ઘણી વખત તેને નુકશાન ઉઠાવવું પડ્યું છે. ચોપડાએ બોલીવુડમાં કેટલીક નાની ભૂમિકાની સાથે પોતાના અભિનયની શરૂઆત કરી હતી. તે ટાઈમ પાસ, રેડ સ્વસ્તિક અને ગેમ જૈસી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને તેલુગુ ફિલ્મોની શરૂઆત ફિલ્મ બાય અરવિંદથી કરી હતી. ચોપડાએ બીગ બોસમાં ભાગ લીધો હતો. તે પ્રથમ ભારતીય મહિલા છે જેને પ્લેબોય મેગેઝિન માટે ન્યુડ પોઝ આપ્યો હતો. તો આજે આપણે જોઈએ શર્લિન ચોપડાના Unseen Photos......

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 3

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 4

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

(

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 6

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 7

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 8

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 9

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 10

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 11

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 12

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 13

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 14

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 15

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 16

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 17

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 18

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 19

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

3Bollywood Actress Sherlyn Chopra Hot Photos 20

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 21

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 22

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 23

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 24

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 25

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 26

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 27

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 28

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 29

બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos

Bollywood Actress Sherlyn Chopra Hot Photos 30

The post જુઓ….બોલીવુડ એક્ટર્સ શર્લિન ચોપડાના Unseen Photos appeared first on Vishva Gujarat.


‘Yeh Rishta Kya Kehlata Hai’નાં નૈતિક Aka કરણ મહેરાની રીયલ ‘અક્ષરા’સાથેના Photos !

$
0
0

‘Yeh Rishta Kya Kehlata Hai’ 'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 1

લોકપ્રિય ટીવી શો 'Yeh Rishta Kya Kehlata Hai' માં નૈતિક સિંઘાનિયાનો રોલ નિભાવનારા કરણ મહેરા થોડા જ અઠવાડિયામાં શોને અલવિદા કરી દેશે. તે છેલ્લા સાત વર્ષોથી આ શોમાં કામ કરી રહ્યા છે.

આ શોનાં એક સુત્રે આ વિષે જાણકારી આપતા કહ્યું કે, 'સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ની ટીમ ફેબ્રુઆરીમાં શુટિંગ માટે હોંગકોંગ જશે જ્યાં તે શોમાં આવનારા મહત્વપૂર્ણ ટ્વીસ્ટ માટે ૧૦
દિવસો સુધી રહેશે. ત્યાંજ આ યાત્રા બાદ કરણ શો છોડી દેશે.'

ટેલીવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થનારી આ સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં હીના ખાન, રોહન મહેરા, ઉમંગ જૈન અને અશનૂંર કૌર કેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે. આજે અમે તમારા માટે નૈતીક એટલે કે કરણ મેહરાનાં તેના વાઈફ સાથેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરેલા પર્સનલ ફોટા લાવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા...

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 2

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 3

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 4

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 5

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 6

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 7

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 8

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 9

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 10

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 11

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 12

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 13

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 14

'Naitik' Aka Karan Mehra with Real Life 'Akshara'

naitik 15

 

The post ‘Yeh Rishta Kya Kehlata Hai’ નાં નૈતિક Aka કરણ મહેરાની રીયલ ‘અક્ષરા’ સાથેના Photos ! appeared first on Vishva Gujarat.

આજે બોલીવુડ અભિનેત્રી Mahima Chaudhary નો જન્મદિવસ

$
0
0

Today Happy Birthday Mahima Chaudhary 2

બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી

today-happy-birthday-mahima-chaudhary-1

બોલીવુડની જાણીતી અભિનેત્રી Mahima Chaudhary નો આજે ૪૨ મો જન્મદિવસ છે. પશ્વિમ બંગાળના દાર્જિલિંગમાં ૧૩ સપ્ટેમ્બર ૧૯૭૦ માં જન્મેલી મહિમા ચૌધરીનું મૂળ નામ રિતુ ચૌધરી છે. મહિમા ચૌધરીએ કારકિર્દીની શરૂઆત જાહેરાત દ્વ્રારા કર્યું હતું. મહિમા ચૌધરી અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૭ માં પ્રદર્શિત સુભાષ ઘાઈની બ્લોકબાસ્ટર ફિલ્મ ‘પરદેશ’ થી કરી હતી. આ ફિલ્મના માટે તેમણે સર્વશ્રેષ્ઠ ડેબ્યુ અભિનેત્રીનો ફિલ્મફેયર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી

today-happy-birthday-mahima-chaudhary-2

વર્ષ ૨૦૦૦ માં પ્રદર્શિત ફિલ્મ ‘ધડકન’ માં પોતાના શાનદાર અભિનયના માટે મહિમા ચૌધરીને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મ ફેયર એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૬ માં લગ્ન કર્યા બાદ મહિમા ચૌધરીએ ફિલ્મોમાં કામ કરવાનું ઓછુ કરી દીધું હતું.

બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી

today-happy-birthday-mahima-chaudhary-3

મહિમા ચૌધરીએ પોતાની સિનેમા કારકિર્દીમાં લગભગ ૩૫ ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે “દાગ ધ ફાયર”, “કુરુશ્રેત્ર”, “દિલ ક્યા કરે”, “લજ્જા”, “દીવાને”, “ખેલાડી ૪૨૦”, “ઓમ જય જગદીશ”, “દિલ હે તુમ્હારા”, “સૌતન” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી

today-happy-birthday-mahima-chaudhary-4

બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી

today-happy-birthday-mahima-chaudhary-5

બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરી

today-happy-birthday-mahima-chaudhary-6

The post આજે બોલીવુડ અભિનેત્રી Mahima Chaudhary નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

સામે આવ્યો Aamir Khan ની આગામી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’નો ફર્સ્ટ લુક…

$
0
0

aamir-khan-first-look-from-advait-chandans-next-film

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

અદ્વેત ચંદનના નિર્દેશનમાં આવનારી ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' માં બોલીવુડ એક્ટર Aamir Khan નો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. છેલ્લાં કેટલાક દિવસોથી આમિરનો એક અલગ અંદાજમાં દાઢી અને લાંબી મૂછોવાળો ફોટો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર લીક થઇ છે.

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

જેને જોઈને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે, આગામી ફિલ્મમાં આમિર આ અવતારમાં દેખાશે. પરંતુ ડિરેક્ટર અદ્વેત ચંદને આ અટકળોને બરતરફ કરતા આખરે 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે.

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

આ ફોટોમાં આમિર ખાન રેડ અને વ્હાઈટ ટી-શર્ટમાં એકદમ સ્ટાઈલીશ અવતારમાં દેખાઈ રહ્યા છે. આમ તો આમિર ખાન હંમેશાથી જ સરપ્રાઈઝ આપવા માટે તૈયાર રહે છે અને આ વખતે પણ 'સિક્રેટ સુપરસ્ટાર' દ્વારા આશ્ચર્યજનક કરવા માટે તૈયાર છે.

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

એક સમયે આમિરનાં મેનેજર રહી ચુકેલા અદ્વેત આ ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે તેમની આ ફિલ્મમાં તેઓ કેમિયો કરશે. પછી ભલે આ ફિલ્મમાં ગેસ્ટ અપિયરેન્સ કરી રહ્યા હોય. પરંતુ તેના માટે તેઓ ૧૫ દિવસ શૂટિંગ કરશે જેથી તેઓ એક પરફેક્ટ રોલ પ્લે કરી શકે.

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

આમિર ખાનનો 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મનો ફર્સ્ટ લુક

Aamir Khans First Look From Advait Chandans Next Film

The post સામે આવ્યો Aamir Khan ની આગામી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ નો ફર્સ્ટ લુક… appeared first on Vishva Gujarat.

અભિનેત્રી રાધિકા આપ્ટેની ફિલ્મ ‘ Parched ’ નું ટ્રેલર રિલીઝ

$
0
0

Film Parched Official Trailer Release

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-9

નવી દિલ્હી : અભિનેત્રી રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા અને તનિષ્ઠા ચૈટર્જીની આવનારી ફિલ્મ Parched નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં ભારતના એક ગામમાં રહેનારી ત્રણ મહિલાઓની કહાની દેખાડવામાં આવી છે.

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-3

ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, કેવી રીતે ત્રણ સાધારણ મહિલા, રાણી, લજ્જો અને બિજલી સદીઓથી ચાલી રહેલી પરંપરાને તોડવાની શરૂઆત કરે છે, જે કહાનીને ફિલ્મમાં દેખાડવામાં આવી છે. ભારતમાં મહિલાઓની દર્દનાક સ્થિતિ પર આ ફિલ્મ કેન્દ્રિત છે.

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-2

અભિનેતા-ફિલ્મકાર અજય દેવગણની આવનારી સહ-નિર્મિત ફિલ્મ Parched ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મના ડાયરેક્ટર લીના યાદવ છે.

https://www.youtube.com/watch?v=_ztcxHNJR_A

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-4

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી જ્યાં ઇન્ટિમેટ સીન્સ કરવા માટે હિમ્મત રાખે છે. જયારે તેનો જવાબ આપવામાં નીડર રહે છે. તે વાત રાધિકા આપ્ટેએ સાબિત કરી બતાવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાધિકા આપ્ટે પોતાની ફિલ્મ ‘Parched’ ના લીક ઇન્ટિમેટ સીન્સના કારણે ચર્ચામાં છે, પરંતુ હવે તેમણે તેના પર તેમનું મૌન તોડી દીધું છે.

રાધિકા આપ્ટેને જયારે લેક્મે ફેશન વીકના દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે તેમણે ઇન્ટિમેટ સીન્સના વિશે સવાલ કર્યો તો તેમણે જણાવ્યું હતું કે, “તમે કમાલ છો, હું તમારી રાહ જોઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, હું તમને જણાવું છુ કે, તે ક્લિપ થઈ નથી. આ ફિલ્મ ઓલ ઓવર ધ વર્લ્ડ રિલીઝ થઈ છે. એટલા માટે પહેલા તમે થોડું રિસર્ચ કરો. આ ફિલ્મ યુએસએમાં નેટફ્લિકસ પર પણ છે.

Radhika Apte ની સાથે અ સિન્સમાં આદિલ હુસૈન છે અને તે પણ ચાહકોથી ઘણા નિરાશ છે. તેમણે પોતાની નારાજગી જાહેર કરતા જણાવ્યું હતું કે, “છેલ્લે આ માત્ર આપ્ટેના સેક્સ સીન્સ કેમ બતાવામાં આવી રહ્યા છે. આદિલ હુસૈન સેક્સ સીન કેમ નહિ? તેનો અર્થ એ છે કે, જો કોઈ પુરુષ કરે તો કોઈ વાત નહિ પરંતુ જો કોઈ મહિલા કરે તો તે એક મુદ્દો બની જાય છે.”

જુઓ આગળ વધુ ફોટોસ.....

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-5

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

C

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-7

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-8

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-10

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-11

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-12

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-13

રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parched’ નું ટ્રેલર રિલીઝ

film-parched-official-trailer-release-1

The post અભિનેત્રી રાધિકા આપ્ટેની ફિલ્મ ‘ Parched ’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

OMG! એક પુત્રીની મમ્મી છે સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur

$
0
0

OMG ! Salman Khan’s Girlfriend Iulia Vantur Has A Daughter?

સલમાન ખાન અને રોમાનિયન બ્યુટી અને લૂલિયા વંતુર પોતાના સંબંધને ભલે માત્ર મિત્રતાનું નામ આપે પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેમના ફેન્સ આજે પણ બોલિવુડના અન્ય લવ બર્ડ્સની જેમ જ જોવે છે. આ જ કારણ છે કે, આ જોડીની દરેક અપડેટ પર મીડિયાથી લઈને તેમના ફેન્સની નજર રહે છે.

સલમાન અને લૂલિયાના સિક્રેટ રિલેશનશિપની તાજા અપડેટની વાત કરીએ તો લૂલિયાની પુત્રીની ખબર ખૂબ ચર્ચામાં રહી છે. તમને તે જાણીને નવાઈ લાગશે કે, સલમાનની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયાની એક પુત્રી પણ છે. જી હાં, તાજેતરમાં લૂલિયાએ પોતાની પુત્રીના ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. પરંતુ જરા ઉભા રહો લૂલિયાએ જે ક્યુટ ગર્લ સાથે પોતાના ફોટા શેર કર્યા છે તે તેની બાળપણની ફ્રેન્ડની પુત્રી છે જેને લૂલિયા પોતાની પુત્રી માને છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે. આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતાસલમાને મદદ કરતી નજર આવી હતી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે. સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. તે જોઇને હવે એવું લાગી રહ્યું છે કે, લૂલિયા સલમાન ખાનની ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

Pure love #innocence #child #mygoddaughter #childhoodfriend #friendshipforlife #blessed #strongconnection #love #unconditional #

A photo posted by Iulia Vantur Official Account (@vanturiulia) on

The post OMG! એક પુત્રીની મમ્મી છે સલમાનની ગર્લફ્રેન્ડ Iulia Vantur appeared first on Vishva Gujarat.

‘ચિડિયાઘર’ના Gadha Prasad નું વેડિંગ રિસેપ્શન, જોવા મળ્યા ઘણા સેલિબ્રિટીઝ

$
0
0

jitu

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu1

મુંબઈમાં રવિવારે શો 'ચિડિયાઘર' ના ગધા પ્રસાદ ઉર્ફે જીતુ શિવહરેનું વેડિંગ રિસેપ્શન આયોજિત કરવામાં આવ્યું હતું. આ અવસર પર શો ની આખી સ્ટારકાસ્ટ નજર આવી.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu2

આ સિવાય રતન રાજપૂત, સંજય મિશ્રા, શૈલેશ લોઢા, રોહિતાશ ગૌડ, આસિફ શેખ, ગોપી ભલ્લા, સંદીપ આનંદ, રેશમ ટિપનિસ અને સૂરજ થાપર સહિત અન્ય સેલેબ્સ પણ જીતુને બધાઈ આપવા પહોચ્યા હતા. રિસેપ્શન દરમિયાન તે જ શો ની ભાભીઓ કોયલ (અદિતિ સાજવાન) અને મયૂરી (શફક નાજ) એ ખૂબ ડાંસ કર્યો હતો.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu3

ઉલ્લેખનીય છે કે, જીતુએ જણાવ્યું કે, રીલ લાઈફમાં મારા ત્રણ મેરેજ થયા છે પરંતુ રિયલ લાઈફમાં આ મારા ફર્સ્ટ મેરેજ છે.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu4

સિરીયલ ચીડિયા ઘરમાં જીતુના બે મેરેજ અને એક સગાઈ તૂટી હતી. શોમાં તેમનું મૂર્ખ વ્યક્તિનું કેરેક્ટર છે અને આ જ કારણે તેમનું નામ ગધા પ્રસાદ રાખવામાં આવ્યું છે. ગધા પ્રસાદની મૂર્ખતાના કારણે તેની મંગેતર તો ક્યારેક તેમની પત્ની પણ સાથ છોડી જતી રહી છે.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu5

આગ્રાના રહેવાસી જીતુ શિવહરે તાજેતરમાં શૂટિંગના સિલસિલામાં લખનૌ આવ્યા હતા. અહીં શૂટિંગના સેટ પર તેમના એક ફ્રેન્ડે એક યુવતીનો ફોટો બતાવ્યો હતો.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu6

જીતુએ જણાવ્યું કે, મારો મિત્ર કુંડલી મેચ કરવામાં પણ એક્સપર્ટ છે. તેણે મને શ્વેતાનો ફોટો બતાવ્યો અને મારી કુંડલી તેની સાથે મિલાવી. ગુણ મળવા પર મેં મારા પેરેન્ટ્સની પાસે આ પ્રપોઝલ મોકલ્યો હતો.

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jeetu7

જીતુને શ્વેતા પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. તેમના માતા-પિતાએ પણ છોકરી અને કુંડલી જોઈ તુરંત હાં કહી દીધી છે. ગત ૭ જુલાઈએ બંનેની લખનૌમાં સગાઈ કરવામાં આવી હતી. આગળ જુઓ વધુ ફોટા....

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jetu1

'ચિડિયાઘર' ના ગધા પ્રસાદનું વેડિંગ રિસેપ્શન

jetu2

The post ‘ચિડિયાઘર’ ના Gadha Prasad નું વેડિંગ રિસેપ્શન, જોવા મળ્યા ઘણા સેલિબ્રિટીઝ appeared first on Vishva Gujarat.

Shocking! Kapil Sharma ને થશે ૩ વર્ષની જેલ?

$
0
0

kapil

કોમેડી કિંગ કપિલ શર્મા આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેમણે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી કહ્યું હતું કે, BMC વાળા તેમની નવી ઓફિસના નિર્માણ માટે ૫ લાખની લાંચ માંગી રહ્યા છે. આ ટ્વીટ પછી હડકંપ મચી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી કપિલને વિશ્વાસ આપ્યો કે, આ કેસના મૂળ સુધી પહોચી જશે. તો જ્યાં એક તરફ કપિલ BMC પર ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવી રહ્યા હતા તો હવે બીજી તરફ, BMC તેમની પર જ સંગીન આરોપ લગાવી રહ્યા છે.

કોમેડિયન કપિલ શર્માની વિરુધ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ગેરકાનૂની નિર્માણને લઈને એમઆરટીપી કાનૂનના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના પશ્ચિમી ઉપનગર ગોરેગાંવમાં સ્થિત ડીએલએચ એનકલેવમાં કપિલ શર્માનું ઘર છે. તેમાં મંજૂર BMC પ્લાનમાં ગેરકાનૂની રૂપે ફેરબદલ કરતા જોવા મળ્યા છે. જેના કારણે BMC એ આ વિશે ૯ સપ્ટેમ્બરે રિપોર્ટ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે મોડી સાંજે બીએમસી એન્જીનીયર અભય જગપાતે એફઆઈઆર નોંધાવી છે. BMC ના પી-સાઉથ ઓફિસે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કપિલની સાથે-સાથે તે સોસાયટીમાં રહેતા પાંચ લોકો સહિત બિલ્ડરની વિરુધ્ધ પણ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં કોઈ એક્શન લેવામાં આવી નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, FIR માં દાખલ મકાન માલિકોએ હજુ સુધી ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું નથી અને બીએમસીએ કોઈ જવાબ આપ્યો નથી. કપિલની વિરુધ્ધ મહારાષ્ટ્ર રીઝનલ ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૯૬ના સેક્શન ૫૩(૭) હેઠળ કેસ નોંધાવ્યો છે. તેની હેઠળ કોમેડી કિંગને એક મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની જેલ અને ૨ થી ૫ હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે.

The post Shocking! Kapil Sharma ને થશે ૩ વર્ષની જેલ? appeared first on Vishva Gujarat.


જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ

$
0
0

Bollywood Actresses Topless on Screen

બોલીવુડ હિરોઈનના ટોપલેસ ફોટોસ

Bollywood Actresses Topless on Screen 00
Bollywood માં ફિલ્મોને હિટ બનાવા માટે હિરોઈનો હોટ સીન આપતી હોય છે. અમુક ફિલ્મોમાં હિરોઈન ન્યુડ  થતી જોવા મળે છે. તો આવો આજે આપને જોઈએ એવી કઈ ફિલ્મો છે તેમાં હિરોઈને ન્યુડ જોવા મળી છે.

નેહા ધૂપિયા

Bollywood Actresses Topless on Screen 1

ફિલ્મ : ‘જુલી’

દીપા સૈની

Bollywood Actresses Topless on Screen 2

ફિલ્મ : ‘માયા મેમ સાહેબ’

ઉદિતા ગોસ્વામી

Bollywood Actresses Topless on Screen 3

ફિલ્મ : ‘ઝહેર’

અનુ અગ્રવાલ

Bollywood Actresses Topless on Screen 4

ફિલ્મ : ‘આશિકી’

મંદાકિની

Bollywood Actresses Topless on Screen 5

ફિલ્મ : ‘રામ તેરી ગંગા મેલી’

સિમી ગ્રેવાલ

Bollywood Actresses Topless on Screen 6

ફિલ્મ : ‘જોકર’

જીનત અમાન

Bollywood Actresses Topless on Screen 7

ફિલ્મ : ‘સત્યમ શિવમ સુંદરમ’

સીમા રહેમાની

Bollywood Actresses Topless on Screen 8

ફિલ્મ : ‘સિન્સ’

કરીના કપૂર

Bollywood Actresses Topless on Screen 9

ફિલ્મ : કુરબાન

પાઓલી દામ

Bollywood Actresses Topless on Screen 10

ફિલ્મ : ‘હેટ સ્ટોરી’

સોનાલી રાઉત

Bollywood Actresses Topless on Screen 11

ફિલ્મ : ‘ધ એક્સપોઝ’

બારબરા મોરી

Bollywood Actresses Topless on Screen 12

ફિલ્મ : ‘કાઈટ્સ’

પુનમ પાંડે

Bollywood Actresses Topless on Screen 13

ફિલ્મ : ‘નશા’

લીસા હેડન

Bollywood Actresses Topless on Screen 14

ફિલ્મ : ‘રાસકલ્સ’

સની લિયોન

Bollywood Actresses Topless on Screen 15

ફિલ્મ : ‘જિસ્મ-૨’

નંદના સેન

Bollywood Actresses Topless on Screen 16

ફિલ્મ : 'રંગ રસિયા’

The post જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

બાળકના સ્વાગત માટે આ બધું કરી રહી છે કરીના કપૂર

$
0
0

This is how Kareena Kapoor is prepping to Welcome her Baby

કરીના કપૂર

This is how Kareena Kapoor is prepping to Welcome her Baby

કરીના કપૂર તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. બોલીવુડના રોયલ કપલ કહેવામાં આવનાર સૈફ અલી ખાન અને કરીના આ વર્ષે ડિસેમ્બરના અંતમાં માતા-પિતા બની જાશે.

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-2

કરીના કપૂરે પોતાની પ્રેગ્નેસીને ક્યારેય પણ છુપાવવાનો પ્રયાસ કર્યો નથી અને આ દરમિયાન, કમર્શિયલ, જાહેરાત અને પબ્લિક ઇવેન્ટમાં જોવા મળે છે. જ્યાં તેમની કેટલીક ફિલ્મ કમિટમેન્ટસ છે, જયારે તે પોતાની જાતને ખુશ રાખવાના સિવાય એક્સરસાઈઝ અને ખાવા-પીવામાં સંપૂર્ણ ધ્યાન રાખે છે. લેટેસ્ટ રિપોર્ટનું માનીએ તો, જલ્દી જ માતા બનનારી કરીના કપૂર પોતાના આવનારા બાળકના માટે ઘરને તૈયાર કરી રહી છે. કરીના અને સૈફે બાંદ્રા, મુંબઈમાં ચાર માળની બિલ્ડીંગ ખરીદી હતી. હવે તે પોતાનો આ ફ્લેટ બાળકના અનુસાર તૈયાર કરી રહ્યા છે અને બાળક આવ્યા પહેલા તેમાં મન અનુસાર ફેરફાર કરવા ઈચ્છે છે.

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-3

કરીના કપૂર ઈચ્છે છે કે, આગામી વર્ષની શરૂઆતમાં જ તે પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ જાશે અને એટલા માટે તે ઈંટીરિયર ડિઝાઈનરનો સમ્પર્કમાં સતત બની રહી છે. તે ઈચ્છે કે, ઘરમાં દરેક વસ્તુ બાળકની સુખ-સુવિધાના અનુસાર તૈયાર કરવામાં આવું જોઈએ. કરીના કપૂરની આગામી ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ છે.

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-4

ઉલ્લેખનીય છે કે, પ્રેગનન્ટ હોવા છતાં કરીના કપૂરે કામમાંથી રજા લીધી નથી. તે ઘણીવાર શૂટ કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા પણ કરીના મહેબૂબ સ્ટુડિયો એક એડ શૂટ માટે પહોચી હતી. તે દરમિયાન તેના મેકઅપ વગર અને મેકઅપ પછી બંને ફોટા જોવા મળ્યા હતા. કરીના કપૂરનો બેબીબંપ તેમાં નજર આવી રહ્યો હતો અને તે વધારે સુંદર પણ લાગી રહી હતી. કરીના અહીં સફેદ કુર્તા અને બ્લેક સલવાર પહેરેલ જોવા મળી હતી.

કરીના કપૂર બહુ જલ્દી મમ્મી બનવાની છે. બેગમ બેબોનો બેબી બંપ દેખાવા લાગ્યો છે પરંતુ કરીના તેને પણ સ્ટાઈલથી કેરી કરી રહી છે. તાજેતરમાં તે લેકમે ફેશન વીકમાં ડિઝાઈનર સભ્યસાચી માટે રેમ્પ પર ઉતરી હતી. કરીના આ લેંઘામાં તે સુંદર લાગી રહી હતી. માત્ર એક જ ફોટો નહિ તે ઘણીવાર પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જેમાં તે બેબી બંપ સાથે વધારે સ્ટાઈલીશ અને ક્લાસી લાગે છે.

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે.

ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે. કરીના કપૂરખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-5

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-6

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-7

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-8

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-9

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-10

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-11

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-12

કરીના કપૂર

this-is-how-kareena-kapoor-is-prepping-to-welcome-her-baby-13

The post બાળકના સ્વાગત માટે આ બધું કરી રહી છે કરીના કપૂર appeared first on Vishva Gujarat.

‘Tiger Zinda Hai’ફિલ્મમાં હિરોઈન તરીકે કેટરીના ફાઈનલ, ફર્સ્ટ લૂક આઉટ

$
0
0

YRF announces Salman Khan in Tiger Zinda Hai

'યશ રાજ' બેનરે મંગળવારે બપોરે મોટી જાહેરાત કરી છે. કેટલાક દિવસોથી અટકળો લાગવવામાં આવી રહી હતી કે સલમાન ખાન અને કેટરીના કેફની ફિલ્મ 'Tiger Zinda Hai' ની સિક્વલ બની શકે છે. તે અટકળ હવે સાચી થઇ ગઈ છે અને સિક્વલનું નામ હશે 'ટાઈગર જિન્દા હૈ'.

આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર બનાવી રહ્યા છે. ગઈ વખતે તેનું નિર્દેશન કબીર ખાને કર્યું હતું. અલી અબ્બાસ સાથે સલમાને 'સુલ્તાન' ફિલ્મ બનાવી હતી. તેને પણ યશ રાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી.

આ જાહેરાત બાદ બેનરે ફિલ્મનું ટીઝર પોસ્ટર પણ જાહેર કર્યું છે. આ પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે તેને અગામી વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસ દાવો કરી રહ્યું છે કે, તેનું શૂટિંગ માર્ચ ૨૦૧૭માં શરુ થઇ જશે. ત્યાં સુધી સલમાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું કામ પુરૂ કરી લેશે. કબીર ખાનના પ્રોડક્શનની ફિલ્મનું કામ હજુ ચાલી રહ્યું છે.

આ ઘોષણા સાથે જ તે પણ સ્પષ્ટ થઇ ગયું છે કે, સલમાન ખાનની હિરોઈન કેટરીના જ રહેશે. વચ્ચે અટકળો હતી કે ફિલ્મમાં કેટરીનાને રિપ્લેસ કરી શકાશે પરંતુ હવે તેનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. કેટરીના પાસે હવે માત્ર એક આ જ ફિલ્મ છે. 'જગ્ગા જાસૂસ' નું કામ તો લાંબા સમયથી ચાલી રહ્યું છે અને પોતાનો ભાગ શૂટ કરી ચુકી છે.

The post ‘Tiger Zinda Hai’ ફિલ્મમાં હિરોઈન તરીકે કેટરીના ફાઈનલ, ફર્સ્ટ લૂક આઉટ appeared first on Vishva Gujarat.

આ શરત પર Bigg Boss 10 માં એન્ટ્રી કરશે તૃપ્તિ દેસાઈ

$
0
0

womens rights activist trupti desai agrees to join bigg boss 10 but on one condition

Bigg Boss ની સિઝન ૧૦ જલ્દી જ શરુ થવા જઈ રહી છે. પ્રોમો રિલીઝ થયા બાદ જ લોકોમાં એક્સાઈટમેંટ થોડી વધી ગઈ છે. આ વખતે શોને રોમાંચક બનાવવા માટે મેકર્સે સેલેબ્સની સાથે કોમન મેનને પણ શોમાં એન્ટ્રી આપવાનું વિચાર્યું છે.

આ ક્રમમાં મહિલાઓને લઈને આંદોલન કરનાર ભૂમાતા બ્રિગેડની પ્રમુખ તૃપ્તિ દેસાઈને પણ શો નો હિસ્સો બનવાની ઓફર મળી છે. પરંતુ તૃપ્તિએ આ શોનો હિસ્સો બનવા માટે એક શરત રાખી છે, જેના મુજબ તેઓ આ શોમાં ત્યારે એન્ટ્રી કરશે. જ્યારે 'બીગ બોસ' માં પુરુષની જગ્યાએ કોઈ મહિલાનો અવાજ ગુંજશે.

નોંધનીય છે કે, હાલમાં જ અલી દરગાહમાં પ્રવેશ કરવાની વાતને લઈને તૃપ્તિ દેસાઈ ઘણા જ સમાચારમાં રહી છે. આ પહેલા શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશને લિલી ઝંડી પણ તૃપ્તિના આંદોલનોના લીધે જ મળી છે.

તૃપ્તિ સિવાય શોમાં આ વખતે પ્રતિભાગીના રૂપમાં અભિનેતા શાઈની આહુજા, સના ખાન, રાહુલ રાજ, રાધે માં, કબીર બેડી, રાજ મહાજન, અરમાન, સુનીલ ગ્રોવર, નક્ષત્ર ભાગવે જેવી હસ્તીઓ દેખાશે.

The post આ શરત પર Bigg Boss 10 માં એન્ટ્રી કરશે તૃપ્તિ દેસાઈ appeared first on Vishva Gujarat.

OMG : Poonam Pandey એ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

$
0
0

Poonam Pandey says Controversies were done to Reach the Stage 2

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-1

મુંબઇ : બોલીવુડની Controversial મોડલ Poonam Pandey આ દિવસોમાં પોતાની આગામી શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ને પ્રમોટ કરી રહી છે. મીડિયા ઈન્ટરેક્શનના દરમિયાન પુનમ પાંડેએ સ્વીકાર કર્યો છે કે, તે કોઈ કપૂર અથવા ખાન પરિવારથી નથી, એટલા માટે તેમણે Controvrsi નો શોર્ટકટ રસ્તો અપનાવ્યો છે.

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-2

તમને જણાવી દઈએ કે, તેમણે નાના કપડા અને વિવાદિત નિવેદન પર ટોણાં મારવામાં આવે છે. પરંતુ તેમણે આ સાચું લાગતું હોય તો તે આવું કરે છે. પુનમ પાંડેએ એ પણ માને છે કે, તેમે પોતાની આ ફિલ્મના કેટલાક હોટ સીન્સ લીક કરાવ્યા છે.

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-3

પુનમ પાંડેએ જણાવ્યું હતું કે, “હું લો બેકગ્રાઉન્ડમાં આવું છુ અને મારો સંબંધ કોઈ કપૂર અથવા ખાન કુંટુંબ સાથે નથી. આ જગ્યાએ મારી મહેનતથી પહોંચી છુ. પહેલા હું લાઈમલાઈટમાં આવા માટે Controvrsi કરતી હતી. હવે હ બહાર નહિ પરંતુ ફિલ્મોની અંદર Controvrsi કરવા ઇચ્છુ છુ. વર્લ્ડ કપ ડ્રામાથી લઈને અત્યાર સુધી પણ Controvrsi મે કરી છે, તે ફિલ્મોમાં કામ કરવા માટે કરી હતી. લોકો મને કહે છે કે,આવું કેમ કરે છે, આ શોર્ટકટ કેમ અપનાવો છો. હું કહું છુ મારી મરજી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-4

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-5

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-6

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-7

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-8

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-9

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-10

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-11

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-12

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-13

પુનમ પાંડેએ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન

poonam-pandey-says-controversies-were-done-to-reach-the-stage-14

The post OMG : Poonam Pandey એ શોર્ટ ફિલ્મ ‘ધ વિકેન્ડ’ ના લીક કર્યા ઇન્ટિમેટ સીન appeared first on Vishva Gujarat.

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

Falguni Rajani Hot Transparent PhotoShoot

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-1

મુંબઇ : ટીવીનો પ્રખ્યાત શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં અંગુરી અને અનિતા ભાભીના સિવાય, બીજી ફિમેલ સ્ટાર્સ પણ ઘણી લોકપ્રિય થઈ રહી છે. આજે અમે તમને ગુલફામ કલીના વિશે જણાવીશું, જે આ શોમાં કોઠેવાળીનો રોલ કરી રહી છે. ગુલફામ કલીનું વાસ્તવિક નામ ફાલ્ગુની રાજાણી છે.

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-2

તમને જણાવી દઈએ કે, ફાલ્ગુની રાજાણી MBA કર્યા બાદ થિયેટરમાં જોડાઈ હતી. ફાલ્ગુની રાજાણી જણાવ્યું છે કે, તે હિરોઈન બનનારી પોતાના કુંટુંબની પ્રથમ છોકરી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૫ માં એક ગુજરાતી ફિલ્મ ‘ગુજ્જુભાઈ’ થી કરી હતી. ત્યાર બાદ તેમણે એક-બે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ટીવી શો ‘બડી દુર સે આયે હૈ’ માં ઈલા માસીના રોલમાં જોવા મળી હતી.

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-3

તેમ છતાં, તે પ્રખ્યાત ‘ભાભીજી ઘર પર હૈ’ શોમાં કામ કર્યા પછી થઈ હતી. આ શોને દેખનાર ચાહકોમાં અંગુરી અને અનિતા ભાભીની સાથે ગુલફામ કલીનું નામ પણ લોકપ્રિય થઈ ગયું છે. તે જલ્દી જ કોઈ બોલીવુડ ફિલ્મમાં જોવા મળી શકે છે. ફાલ્ગુની લાઇમલાઈટમાં બની રહેવાના માટે અવારનવાર ગ્લેમેરસ ફોટો શૂટ કરવાતી રહે છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-4

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-5

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-6

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-7

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-8

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-9

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-10

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-11

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-12

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-13

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-14

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-15

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-16

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-17

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-18

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-19

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-20

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-21

ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

falguni-rajani-hot-transparent-photoshoot-22

The post ટીવી અભિનેત્રી ફાલ્ગુની રાજાણીએ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


Bigg Boss ૧૦ નો નવો પ્રોમો રિલીઝ, શોમાં દેખાશે વિચિત્ર લોકો

$
0
0

Bigg Boss 10 Salman Khan

બીગ બોસ 10 નો નવો પ્રોમો રિલીઝ

Bigg Boss 10 Salman Khan

રિયાલિટી શો 'Bigg Boss ૧૦' નો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં બોલીવુડ એક્ટર સલમાન ખાન સિમ્પલ લુકમાં નજર આવી રહ્યા છે. સલમાન એક બિલ્ડિંગની લિફ્ટમાં વોચમેન સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યા છે.

આ નવા પ્રોમોમાં વોચમેન સલમાનને જણાવી રહ્યા છે કે, તેઓ ૩૦૧ નંબર ફ્લેટવાળો વ્યક્તિ ઊંઘમાં સેન્ડલ હાથમાં લઈને ચાલે છે. આ વાત પર સલમાન કહે છે કે, જો તેઓ 'બીગ-બોસ' નું ઘર હેન્ડલ ન કરી શક્યા તો તેને સેન્ડલ પડશે.

https://www.youtube.com/watch?v=TxomQSMojgE&feature=youtu.be

(સૌજન્ય : કલર્સ ટીવી)

બીગ બોસ 10 નો નવો પ્રોમો રિલીઝ

Bigg Boss 10 Salman Khan

પ્રોમો જોઇને તે સ્પષ્ટ લાગી રહ્યું છે કે, શોમાં પહેલવાન, ચિત્રકાર અને કોમન મેન સિવાય વિચિત્ર લોકો પણ દેખાશે. આ શો ઓક્ટોબરથી ઓન-યર થઇ શકે છે. અ પહેલા રિલીઝ થયેલા ટીઝરમાં સલમાન એસ્ટ્રોનોટ અને પહેલવાન અવતારમાં જોવા મળી ચુક્યા છે. જુઓ વધુ ફોટોસ આગળની સ્લાઈડમાં...

બીગ બોસ 10 નો નવો પ્રોમો રિલીઝ

Bigg Boss 10 Salman Khan

બીગ બોસ 10 નો નવો પ્રોમો રિલીઝ

Bigg Boss 10 Salman Khan

બીગ બોસ 10 નો નવો પ્રોમો રિલીઝ

Bigg Boss 10 Salman Khan

બીગ બોસ 10 નો નવો પ્રોમો રિલીઝ

Bigg Boss 10 Salman Khan

The post Bigg Boss ૧૦ નો નવો પ્રોમો રિલીઝ, શોમાં દેખાશે વિચિત્ર લોકો appeared first on Vishva Gujarat.

“સ્માર્ટ લાઈફ”માટે Mouni Roy એ કરાવ્યું ફોટોશૂટ

$
0
0

Serial Actress Mouni Roy Latest Photoshoot

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-1

Mouni Roy સપ્ટેમ્બરમાં આવનાર મેગેઝિન ‘સ્માર્ટ લાઈફ’ ની કવર ગર્લ બની છે.

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-2

સિરિયલ ‘નાગિનની સુંદર અભિનેત્રી મોની રોયને ટીવી સ્ક્રીન પર સૌથી વધુ દેખાતી ‘ફિટેસ્ટ બોડી’ ના તરીકે પણ જાણીતી છે. જેણે જાળવી રાખવા માટે મોની રોય ઘણી મેહનત કરે છે.

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-3

હમણાં જ મોની રોયે એક મેગેઝિન ‘સ્માર્ટ લાઈફ’ ના માટે ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રી મોની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટના ફોટોસ પોસ્ટ કર્યા છે. આ ફોટોસમાં મોની રોયે પોતાના શાનદાર એબ્સ સાથે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-4

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-5

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-6

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-7

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-8

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-9

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-10

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-11

"સ્માર્ટ લાઈફ" માટે મોની રોયે કરાવ્યું ફોટોશૂટ

serial-actress-mouni-roy-latest-photoshoot-12

The post “સ્માર્ટ લાઈફ” માટે Mouni Roy એ કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

First Song : ફિલ્મ ‘ Rock On 2 ’ નું ગીત ‘જાગો’ થયું રિલીઝ

$
0
0

farhan-akhtar-rocks-it-in-jaago-song-from-rock-on-2-1

નવી દિલ્હી : બૉલીવુડની મોસ્ટ અવેટેડ મ્યુઝિકલ ફિલ્મ ‘ Rock On 2 ’ નું પ્રથમ ગીત આજે રિલીઝ થઈ ગયું છે. આ ગીત જાવેદ અખ્તરે લખ્યું છે અને મ્યુઝિક શંકર એહસાન લોયનું છે.

farhan-akhtar-rocks-it-in-jaago-song-from-rock-on-2-2

તમને જણાવી દઈએ કે, ગીતમાં પોતાના અધિકારોના માટે જાગવાની વાત જણાવી છે. ૧૧ નવેમ્બરે રિલીઝ થનારી ‘રોક ઓન ૨’ નિર્દેશન સૌદાગારે કર્યું છે.

https://www.youtube.com/watch?v=xl6FhsnxBcE

The post First Song : ફિલ્મ ‘ Rock On 2 ’ નું ગીત ‘જાગો’ થયું રિલીઝ appeared first on Vishva Gujarat.

Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.

Photos : પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો Disha Patani નો હોટ અને બોલ્ડ અંદાજ

$
0
0

Disha Patani stuns in a Pink Backless Dress at MS Dhoni Film Promotions

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-1
ફિલ્મ ‘એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના લીડ કલાકાર સુશાંત સિંહ રાજપૂત, Disha Patani અને કાયરા અડવાણી ‘એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-2

પ્રમોશનના દરમિયન ત્રણેના કેટલાક ફોટોસ કેમેરામાં કેદ કરવામાં આવી હતી. દિશા પટાણી આ ફોટોસમાં ખુબ જ શાનદાર દેખાઈ રહી રહી.

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-3

પિંક બેકલેસ ડ્રેસમાં દિશા પટાણી આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જયારે કાયરા આડવાની અને સુશાંત સિંહ રાજપૂત પણ ફોટોમાં કુલ જોવા મળ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ......

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-4

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-5

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-6

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-7

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-8

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-9

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-10

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-11

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-12

પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો દિશાનો હોટ અને બોલ્ડ અંદાજ

disha-patani-stuns-in-a-pink-backless-dress-at-dhoni-film-promotions-13

The post Photos : પિંક બેકલેસ ડ્રેસમાં જોવા મળ્યો Disha Patani નો હોટ અને બોલ્ડ અંદાજ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images