Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

બોલીવુડના બે ખાન કરી રહ્યા છે Kapil Sharma નો સપોર્ટ

$
0
0

These Two Khans support Kapil Sharma

પોતાના જોક્સ અને કોમિક ટાઈમિંગના માટે જાણીતા Kapil Sharma આજકાલ કેટલાક ગંભીર મુદ્દાઓના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ કપિલ શર્માએ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીને ટેગ કરી જણાવ્યું હતું કે, બીએમસી તેમણે પોતાના ઓફીસ બનાવવા માટે લાંચ માંગી રહ્યા છે.

કપિલ શર્માની ટ્વીટ પર અધિકારીએ તાત્કાલિક તપાસ ચાલુ કરી અને તેમણે કપિલ શર્માની ઓફિસ વાળા એરિયાની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, કપિલ શર્મા અને જમીનના બીજા ફ્લેટ માલિકોએ આ એરિયાના વૃક્ષોને નુકશાન પહોચાડ્યું છે. તેના માટે તેમના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

કપિલ શર્માને મુશ્કેલીઓમાં ફસાયેલા જોઇને બોલીવુડના બે ખાન કપિલ શર્માના બચાવમાં આવ્યા છે. અમે વાત કરીએ છીએ અરબાઝ અને સોહેલ ખાન. અરબાઝ ખાને આ વિષયે જણાવ્યું હતું કે, “આપના દેશના બધા નાગરિકોને રાજનીતિ પર પોતાના વિચાર છે અને તેમણે એ પણ ખબર છે કે પોતાનો અભિપ્રાય બતાવતા તેમણે શું સહન કરવું પડશે. રોજ કોઈના કોઈ કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય રાખે છે અને લોકો તેમણે એનો અર્થ સમજવાના બદલે વિરોધ કરવા લાગે છે. તેમણે પોતાની વાત બોલવા દો. ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર તેમની સાથે ઉભા રહેવાના બદલે અમે તેમનો વિરોધ કરી રહ્યા છે.

The post બોલીવુડના બે ખાન કરી રહ્યા છે Kapil Sharma નો સપોર્ટ appeared first on Vishva Gujarat.


Facebook પર સની લિયોન અને મિયા ખલીફાના આ પોસ્ટરે મચાવી ધમાલ

$
0
0

Sunny leone And Mia Khalifa

Facebook પર હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમાં દેખાઈ રહેલા ફોટા કેરલની એક કોલેજના છે જ્યાં નવા વિધાર્થીઓના સ્વાગતમાં એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. અહિયાં વિધાર્થીઓના સ્વાગત પોસ્ટરમાં સની લિયોન અને મિયા ખલીફા જેવી સેલીબ્રેટીઝના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And Mia Khalifa 01

તસ્વીરોમાં જણાવ્યા અનુસાર આ અનોખુ પોસ્ટર કેરલના કોલ્લમ જીલ્લામાં શ્રી નારાયણ પોલીટેકનીક કોલેજમાં લગાવવામાં આવ્યું છે પોસ્ટરમાં એડલ્ટ ફિલ્મ સ્ટાર્સ સની લિયોન અને મિયા ખલીફાને સફેદ રંગના સ્થાનિક ડ્રેસ પહેરીને હાથ જોડીને સ્વાગત પોઝમાં ઉભા રાખવામાં આવી છે. એટલું જ નહીં પોસ્ટરમાં મેલ એડલ્ટ સ્ટાર જોની સિંસ પણ સ્વાગત પોશમાં જોવા મળ્યો છે.

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  02

ફેસબુકના મશહુર ટ્રોલ પેજ The Back Benchers પર આ તસ્વીર ફેસબુક પર શેર કરવામાં આવી છે. શેર કર્યા બાદ આ તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં મોટી સંખ્યામાં લાઈકસ અને શેર મળી રહ્યાં છે. એટલું જ નહીં પોસ્ટ પર ફેસબુક યુઝર્સે જબરજસ્ત કમેન્ટ્સ કરી છે અને પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. જ્યાં કેટલાંક સીનીયર લોકોએ ખુશી વ્યક્ત કરી છે. જયારે ટીકા કરનારા પણ પાછળ નથી રહ્યા.સુત્રોના જણાવ્યા અનુસાર આ પોસ્ટર ઘણી જુની છે. કદાચ એકાદ બે વર્ષ જુના હશે. પરંતુ ફેસબુક પર આ અંગે જબરજસ્ત પ્રતિક્રિયા આપવામાં આવી છે.

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  03

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  04

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  05

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  06

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  07

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  08

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  09

સની લિયોન અને મિયા ખલીફા

Sunny leone And  Mia Khalifa  10

The post Facebook પર સની લિયોન અને મિયા ખલીફાના આ પોસ્ટરે મચાવી ધમાલ appeared first on Vishva Gujarat.

Evelyn Sharma એ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

$
0
0

evelyn-sharma-releases-new-punjabi-party-song

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-1

ભારતીય જર્મન અભિનેત્રી Evelyn Sharma એ ‘આની પા દે’ ટાઈટલ સોન્ગને પાકિસ્તાની સિંગર જોહૈબ અમજદની સાથે રિલીઝ કરવામાં આવ્યું છે.

https://www.youtube.com/watch?v=bOPzL8MDYzM

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-2

સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, “જોહૈબ અમજદે આ ગીત માટે એવલિન શર્માએ ઓફર કરી અને તેમણે આ ઘણું પસંદ આવ્યું હતું. આ ખુબ જ આકર્ષક સોન્ગ છે.”

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-3

તેની સાથે તેમણે જણાવ્યું હતું કે, એવલિન શર્મા આ ગીતને સાંભળતા જ એક્સાઈટેડ થઈ ગઈ છે, કેમકે આ તેમણે ખુબ જ સારૂ લાગ્યું હતું.

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-4

એવલિન શર્માએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “દુબઈમાં ફિલ્માંકન કરવામાં આવેલ નવા વિડીયોને જોવો. કેટલું શાનદાર પાર્ટી ટ્રેક છે.

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-5

સુત્રો અનુસાર આ ગીત ૨૮૭૯૩૦ વખત જોવામાં આવ્યું છે.

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-6

ઉલ્લેખનીય છે કે, હમણાં જ થોડા સમય પહેલા જ એવલીન શર્માએ જીક્યુ (GQ) મેગેઝિનના માટે ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. એવલીન શર્મા યારિયા, એ જવાની હે દીવાની અને નોટકી શાળા જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેનું કહેવું છે કે, બોલીવુડ અભિનેત્રી એવલીન શર્મા પોતાની સુંદરતા માટે ઓળખાય છે. એવલીન શર્માએ કહેવું છે કે, દરેક વ્યક્તિએ તેમની સુંદરતા શોધવી જોઈએ. તે સોશિયલ મીડિયા પર લોકોને કોઇપણ ફોટોશોપ સિવાય ફોટો શેર કરતી રહે છે. એવલીન શર્મા સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવી વધારે પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, તે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. એલવિન ફિલ્મ “મે તેરા હીરો’, ‘યે જવાની હે દીવાની’ અને ‘યારીયા’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-7

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-8

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-9

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-10

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-11

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-12

એવલિન શર્માએ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ

evelyn-sharma-releases-new-punjabi-party-song-13

The post Evelyn Sharma એ રિલીઝ કર્યું નવું હોટ પંજાબી પાર્ટી સોન્ગ appeared first on Vishva Gujarat.

દુનિયામાં સૌથી વધુ પૈસા કમાતી ટીવી એક્ટ્રેસમાં Priyanka Chopra ૮ માં સ્થાન પર!

$
0
0

priyanka-chopra-first-indian-star-among-worlds-highest-paid-tv-actresses

ફોર્બ્સ મેગેઝિને સૌથી વધારે પૈસા કમાતી ટીવી એક્ટ્રેસની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કોલંબિયન અમેરિકન અભિનેત્રી સોફિયા વેરગારા ટોપ પર છે. તે સતત પાંચ વર્ષોથી આ યાદીમાં ટોપ પર છે. આ યાદીમાં બોલીવુડની દેસી ગર્લ આઠમાં નંબર પર છે. પ્રિયંકા ચોપડાએ એક્શન થ્રિલર સિરીઝના માટે ૧૧ મિલિયન ડોલર રૂપિયા લીધા હતા. આ યાદીમાં એક વધારે નામ ભારતીય મૂળની છોકરી છે. તે નામ Mindy Kaling છે. Mindy Kaling આ યાદીમાં ત્રીજા નંબર પર છે.

પાંચ વર્ષથી આ યાદીમાં ટોપ પર બનેલી વેરાગારા બાદ કેલી કુકુનું નંબર આવે છે. કેલી ‘ધ બિગ બેંગ થ્યોરી’ સિરિયલમાં પેનીનું પાત્ર નિભાવે છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે, એક તરફ જ્યાં વેરગારાને ટીવી શોએ તેમને કમાણીના ક્ષેત્રમાં ટોપ પર પહોંચાડી છે. જયારે તેમણે એન્ડોર્સમેન્ટ ડીલ્સ અને લાઇસેંસિંગ ડીલ તેને આ પોઝીશન પર બનાવી રાખવામાં મદદ કરે છે. Mindy આ વખતે આઠમાં નંબરથી ત્રીજા નંબર પર આવી છે. Mindyની જગ્યા પર પ્રિયંકા ચોપડા આવી ગઈ છે.

તેમ છતાં પ્રિયંકા ચોપડા વિશે એક વધુ સારા સમાચાર આવ્યા છે કે, તે હવે ન્યુયોર્કમાં શિફ્ટ થઈ રહી છે. તેમ છતાં થોડા દિવસો પહેલા જ તેણે આ વાતને નકારી છે. તેના આવનારા કેટલાક પ્રોજેક્ટ્સના કારણે પ્રિયંકા ચોપડા અત્યારના દિવસોમાં વ્યસ્ત છે, હાલમાં, પ્રિયંકા ચોપડાનો ભારતમાં આવાનો કોઈ પ્લાન નથી. અત્યારના સમયે તે પોતાના શો ‘Quantico’ ના બીજા સિઝનની શુટિંગમાં વ્યસ્ત છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલને જોતા પ્રિયંકા ચોપરાએ ન્યુયોર્કમાં એક એપાર્ટમેન્ટ લીધું છે.

The post દુનિયામાં સૌથી વધુ પૈસા કમાતી ટીવી એક્ટ્રેસમાં Priyanka Chopra ૮ માં સ્થાન પર! appeared first on Vishva Gujarat.

ફરી એકવાર ટીવી પર દસ્તક દેશે ‘Kaun Banega Crorepati’

$
0
0

big-b

ભારતીય ટેલીવિઝન દુનિયાની ક્વિઝ ગેમ શો 'કોન બનેગા કરોડપતિ' ની આગામી સીઝનને શરુ કરવાની ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 'કોન બનેગા કરોડપતિ' એટલે 'કેબીસી' ની સીઝન ૯ ને શરુ કરવાની તૈયારી શરુ થઈ ગઈ છે.

આ વખતે પણ 'કોન બનેગા કરોડપતિ' ની ગેમ શો ના હોસ્ટ તરીકે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું નામ સામે આવ્યું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ શો ની શરૂઆત અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર કરવામાં આવશે. જો કે, 'કોન બનેગા કરોડપતિ' કઈ ચેનલ પર આવશે તે વાતની માહિતી આપવામાં આવી નથી.

The post ફરી એકવાર ટીવી પર દસ્તક દેશે ‘Kaun Banega Crorepati’ appeared first on Vishva Gujarat.

Kapil Sharma વિશે આ Unknown Facts જાણી તમે પણ થઈ જશો હેરાન!

$
0
0

kapil-sharma

કપિલ શર્મા

kapil

'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' થી ઘર-ઘર ફેમસ બનેલ કપિલ શર્મા આજે હિન્દુસ્તાનના ટોપ સેલિબ્રિટી લિસ્ટમાં સામેલ છે. કપિલ એક નાના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ઇન્ડસ્ટ્રીમાં તેનું કોઈ પોતાનું નથી પરંતુ તેણે પોતાના દમ પર આજે જે મુકામ પ્રાપ્ત કર્યું છે તેને મેળવવા માટે લોકો સપનું જોવે છે. કપિલ શર્માને નાના પડદાના શાહરુખ ખાન કહીએ તો તેમાં કંઈ ખોટું નથી. તે દેશમાં બહુ ઓછા સ્ટાર્સમાંથી છે જેમના નામ પર ટીવી શો છે.

'કોમેડી નાઇટ્સ' થી લોકોને પોતાના દિવાના બનાવ્યા પછી કપિલે બોલિવુડ ફિલ્મમાં પણ કામ કર્યું અને હવે સોની ટીવી પર તેમનો બીજો શો 'ધ કપિલ શર્મા શો' દર અઠવાડિયે પ્રસારિત થાય છે. કોમેડી કિંગ ભલે આજે બોલિવુડના ટોપ એક્ટર્સની સાથે ઉઠતા-બેસતા હોય પરંતુ તેમના માટે આ મુકામ પ્રાપ્ત કરવું સરળ નથી. કપિલના અત્યારના જીવન વિશે લોકો બહુ સારી રીતે જાણે છે પરંતુ તેની જૂની જિંદગી વિશે કદાચ જ કોઈ જાણતું હશે.

કપિલ શર્મા

kapil1

કપિલ શર્મા એક જમાનામાં પૈસા કમાવવા માટે PCO માં કામ કરતા હતા. તેમણે કપડાની મિલમાં પણ કામ કર્યું છે અને કોલ્ડડ્રીંકના બોક્સ પણ ઉઠાવ્યા છે.

કપિલ શર્મા

kapil2

'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' શો થી કપિલ પહેલા રિજેક્ટ થઈ ગયો હતો પરંતુ પછી તેને કોલ કરી પરત બોલાવી લેવામાં આવ્યા અને તે વખતે તે શો જીતીને જ રહ્યા.

કપિલ શર્મા

kapil3

'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' જીત્યા પછી ઇનામમાં જે ૧૦ લાખ રૂપિયા કપિલને મળ્યા હતા તે પૈસાથી તેણે પોતાની બહેનના મેરેજ કરાવ્યા હતા. કપિલનું કહેવું છે કે, આ તેમના પરિવારની સૌથી શાનદાર મેરેજ હતા.

કપિલ શર્મા

kapil4

કપિલને કોમેડી કરવાનું પ્રોત્સાહન તેની માતા પાસેથી મળ્યું છે, તેમનું સેન્સ ઓફ હ્યુમર ઘણું સારું છે.

કપિલ શર્મા

kapil5

કપિલ શર્મા એક પોલીસ પરિવારમાંથી છે. તેમના પિતા પંજાબમાં હેડ કોન્સ્ટેબલ હતા અને તેમના ભાઈ પણ પોલીસ ફોર્સમાં છે.

કપિલ શર્મા

kapil6

કપિલ હકીકતમાં મુંબઈ સિંગર બનવાના સપના સાથે આવ્યો હતો. તેમનો ફર્સ્ટ લવ મ્યુઝિક છે.

કપિલ શર્મા

kapil

કપિલનું કહેવું છે કે, તે વધારે સેન્સિટીવ વ્યક્તિ છે અને ઘણીવાર નાની-મોટી વાતો પર રડી જાય છે.

The post Kapil Sharma વિશે આ Unknown Facts જાણી તમે પણ થઈ જશો હેરાન! appeared first on Vishva Gujarat.

Movie Review: દમદાર અને દિલચસ્પ સ્ટોરી છે ફિલ્મ ‘Pink’ની

$
0
0

pink

'અનુરાનન' અને 'અંતહીન' જેવી એક કરતા વધારે સારી ફિલ્મો ડિરેકટ કર્યા પછી ફર્સ્ટ ટાઈમ ડિરેક્ટર અનિરુધ્ધ રોય ચૌધરીએ હિન્દી ફિલ્મ 'પિંક' નું ડીરેક્શન કર્યું છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે.....

સ્ટોરી :
આ ફિલ્મની સ્ટોરી દિલ્હીમાં ભાડે રહેતી ત્રણ વર્કિંગ યુવતીઓ મીનલ અરોડા(તાપસી પન્નું), ફલક અલી (કીર્તિ કુલ્હાડી), એન્ડ્રીયા તેરિયાંગ ( એન્ડ્રીયા તેરિયાંગ) ની છે. એક રાત્રે એક રોક કોન્સર્ટ પછી પાર્ટી દરમિયાન જ્યારે તેમની મુલાકાત રાજવીર (અંગદ બેદી) અને તેના ફ્રેન્ડસ સાથે થાય છે તો રાતો રાત કંઇક એવું થઈ જય છે કે, જેના કારણે મીનલ, ફલક અને એન્ડ્રીયા ડરી જાય છે અને ભાગીને પોતાના ભાડાના મકાન પર પહોચી જાય છે અને બસ ત્યાથી જ સ્ટોરીમાં ટ્વીસ્ટ અને ટર્ન્સ શરુ થઈ જાય છે. સ્ટોરી વધારે દિલચસ્પ ત્યારે બને છે જ્યારે તેમાં વકીલ દીપક સહેગલ (અમિતાભ બચ્ચન) ની એન્ટ્રી થાય છે. ત્રણેય યુવતીઓને કોર્ટ જવું પડે છે અને તેમના વકીલના રૂપમાં દિપક તેમનો કેસ લડે છે. કોર્ટરૂમમાં વાદ વિવાદ વચ્ચે ઘણા બધા ખુલાસા થાય છે અને શું પરિણામ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

સ્ક્રિપ્ટ :
ફિલ્મની સ્ક્રિપ્ટ રિતેશ શાહે ખૂબ સરળ પરંતુ તમને વિચારવા પર મજબૂર કરે તેવી લખી છે. સ્ટોરી જેમ-જેમ આગળ વધે છે તમે તેની સાથે પોતાની જાતને કનેક્ટ કરવા લાગશો. કિરદારોનો ઉલ્લેખ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે, કોર્ટરૂમ ડ્રામામાં પ્રયોગ કરવામાં આવેલ શબ્દોની પસંદગીથી લાગે છે કે, લખ્યા પહેલા રિસર્ચ વર્ક ઘણું થયું છે. સંવાદ પણ સારા છે.

એક્ટિંગ : 
તાપસી પન્નૂ અને કીર્તિ કુલ્હાડીની હાજરીએ ફિલ્મને ખૂબ સજાવ્યું છે, તેમની એક્ટિંગથી તમે પોતાની જાતને કનેક્ટ કરી શકો છો. કોર્ટરૂમમાં વકીલના રૂપમાં પિયુષ મિશ્રાએ ખૂબ ઉમદા એક્ટિંગ કરી છે, અમિતાભ બચ્ચને એક વાર ફરીથી એક્ટિંગમાં પોતાની જાતને ઢાળવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે, તેમના ઘણા વ્યક્તિત્વ તમને આખી ફિલ્મ દરમિયાન જોવા મળશે. બીજી તરફ, એન્ડ્રીયા તેરિયાંગ, અંગદ બેદી, વિજય વર્મા અને અન્ય સહ કલાકારોનું કામ પણ સટીક છે.

સંગીત :
ફિલ્મનું સંગીત સ્ટોરીને સજાવે છે અને 'કારી કારી' વાળું સોંગ ફિલ્મમાં સમય સમય પર આવે છે, જે ઘટનાની નજાકતને દર્શાવે છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો મુદ્દા પર આધારિત અને સરળ લખાવટની હાર્ટ હિટીંગ ફિલ્મ પસંદ છે તો આ ફિલ્મ મિસ ના કરો. જો તમે બિગ બી ના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review: દમદાર અને દિલચસ્પ સ્ટોરી છે ફિલ્મ ‘Pink’ ની appeared first on Vishva Gujarat.

જાણો……કોણ બનશે બોલિવુડના નવા ‘Shahenshah’?

$
0
0

Hrithik Roshan To Star In Shahenshah Remake

હૃતિક રોશન ફિલ્મી પડદા પર ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનના ફેમસ ડાયલોગ 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હે, નામ હે શહેનશાહ' બોલતા નજર આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમિતાભ બચ્ચન સ્ટારર 'શહેનશાહ' ની રીમેક ટૂંક સમયમાં બની શકે છે અને હૃતિક રોશન તેમાં રોલ નિભાવશે. નિર્દેશક ટીનુ આનંદની ફિલ્મ 'શહેનશાહ' ના કોપીરાઇટ નિર્માતા નરેશ મલ્હોત્રાની પાસે છે, જેણે અત્યારે આ ખબરનું ખંડન કર્યું નથી અને એવું પણ કહ્યું નથી કે, આ સત્ય છે.

હૃતિક રોશન જેઓ શહેનશાહનો રોલ નિભાવશે તો તે રસપ્રદ પણ હશે અને ચેલેન્જિંગ પણ. કારણકે અમિતાભના ફેન્સને આજે પણ તે રોલ વધારે પસંદ આવે છે. જો કે, હૃતિક માટે સારી વાત એ છે કે, પહેલા પણ અમિતાભની ફિલ્મ 'અગ્નિપથ' ની રીમેકમાં કામ કરી ચૂક્યા છે અને તેમની 'અગ્નિપથ' પણ હીટ રહી હતી. જ્યારે અમિતાભની 'અગ્નિપથ' બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી, પરંતુ અમિતાભને બેસ્ટ એક્ટર કેટેગરીમાં ૧૯૯૦ માં નેશનલ એવોર્ડ મળ્યો હતો.

અમિતાભની ફિલ્મોની રીમેકની યાદીમાં હૃતિક એકલા સ્ટાર નથી, તેની પહેલા શાહરૂખ ખાન 'ડોન' ની રિમેકમાં નજર આવી ચૂક્યા છે. અમિતાભની ફિલ્મોની રીમેકમાં સૌથી વધારે અભિનય સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે કર્યો છે. ડોન, ખુદ્દાર, નમક હલાલ, મર્દ, મજબૂર, ખૂન પસીના, લાવારિસ, અમર અકબર એન્થોની અને ત્રિશુલ જેવી ફિલ્મોથી રજનીકાંતે પણ સાઉથમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે, તો તે કહેવું ખોટું નથી કે, રજનીકાંત હોય, શાહરૂખ ખાન કે હૃતિક રોશન આ બધાની સફળતામાં અજાણતા જ ભલે સાચું યોગદાન બિગ બી નું માનવામાં આવે છે.

The post જાણો…… કોણ બનશે બોલિવુડના નવા ‘Shahenshah’? appeared first on Vishva Gujarat.


Boldest બોલીવુડ મુવી પોસ્ટર

$
0
0

Unseen Boldest Bollywood Movie Poster

Hate Story 2

Hate Story 2

બોલીવુડમાં સામન્ય રીતે ફિલ્મો તેના પોસ્ટરના લીધે પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ફિલ્મના કલાકારોને એક્શન અને ભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મી પોસ્ટરમાં સામાન્ય રીતે ફિલ્મની વિષય વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મી પોસ્ટરોને બોલ્ડ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણાં સમયમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં હીરો હીરોઈનના ચિત્રો પણ વધારે જોવા મળ્યા છે. આવો જોઈએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોના Unseen Poster......

Bhindi Baazaar Inc

Bhindi Baazaar Inc.

Dirty Politics

Dirty Politics

Dunno Y Na Jaane Kyun...

Dunno Y Na Jaane Kyun...

Ek Chhotisi Love Story

Ek Chhotisi Love Story

Hello Kaun Hai

Hello Kaun Hai

Hunterrr

Hunterrr

Ishq Junoon

Ishq Junoon

Kyaa Kool Hain Hum 3

Kyaa Kool Hain Hum 3

Mastizaade

Mastizaade

Mastram

Mastram

Nasha

Nasha

PK

PK

Raaz 3

Raaz 3

Zindagi 50-50

Zindagi 50-50

The post Boldest બોલીવુડ મુવી પોસ્ટર appeared first on Vishva Gujarat.

આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ…

$
0
0

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

થોડા વર્ષો પહેલા સીરીયલ્સની દુનિયામાં એવી ઘણી સીરીયલ્સ છે જે લોકોના મનમાં અને તેમના ઘરમાં પણ પોતાની છાપ છોડી ગઈ છે. આજે પણ એવી સીરીયલ્સને લોકો યાદ કરે છે. એવો સમય હતો જયારે રાત્રે આઠથી દસમાં બધા ટીવી સામે ગોઠવાઈ જતા. સીરીયલમાં ખુશી હોય તો પોતે પણ ખુશ થતા અને સીરીયલમાં કોઈનાં દુઃખને પોતાનું દુઃખ માની તે અંગે ચર્ચા કરતા. પહેલાની સીરીયલનાં કેટલાક કીરદારો જેવા કે, તુલસી, પાર્વતી, પ્રેરણા, કુમકુમે દર્શકોનાં મનમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. આ જ કિરદારોથી તેમણે સાચ્ચી ઓળખ બનાવી છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક સીરીયલ્સ લઈને આવ્યા છીએ જેને અંગે જોતા તમે ચોક્કસ જૂનાં દિવસોની યાદમાં ખોવાઈ જશો.

ક્યુંકી સાસ ભી કભી બહુ થી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૩ જુલાઈ, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૬ નવેમ્બર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કહાની ઘર ઘર કી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૧૬ ઓકટોબર, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૯ ઓકટોબર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુમકુમ એક પ્યારા સા બંધન (૨૦૦૨-૨૦૦૯)
પહેલો એપિસોડ : ૧૫ જુલાઈ, ૨૦૦૨
અંતિમ એપિસોડ : ૧૩ માર્ચ ૨૦૦૯
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૨૮ ઓકટોબર, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

હમ પાંચ (૧૯૯૫-૧૯૯૯)
પહેલો એપિસોડ : ૧૯૯૫
અંતિમ એપિસોડ : ૧૯૯૯
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

ઉતરણ (૨૦૦૮-૨૦૧૫)
પહેલો એપિસોડ : ૧ ડીસેમ્બર, ૨૦૦૮
અંતિમ એપિસોડ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

સપના બાબુલ કા બિદાઈ (૨૦૦૭-૨૦૧૦)
પહેલો એપિસોડ : 8 ઓકટોબર, ૨૦૦૭
અંતિમ એપિસોડ : ૧૩ નવેમ્બર, ૨૦૧૦
સમયગાળો : ૩ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

જસ્સી જેસી કોઈ નહીં (૨૦૦૩-૨૦૦૭)
પહેલો એપિસોડ : ૨૦૦૩
અંતિમ એપિસોડ : ૨૦૦૭
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુસુમ (૨૦૦૧-૨૦૦૫)
પહેલો એપિસોડ : ૧૪ મે, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૩૦ નવેમ્બર, ૨૦૦૫
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

પવિત્ર રિશ્તા(૨૦૦૯-૨૦૧૪)
પહેલો એપિસોડ : ૧ જૂન, ૨૦૦૯
અંતિમ એપિસોડ : ૨૫ ઓકટોબર, ૨૦૧૪
સમયગાળો : ૫ વર્ષ

 

The post આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ… appeared first on Vishva Gujarat.

Wow!!! કંઇક અલગ અંદાજમાં Hrithik Roshan એ કરી ‘Krrish 4’ની જાહેરાત

$
0
0

krrish

બોલિવુડમાં ફિલ્મોના પ્રમોશન માટે તો સ્ટાર્સ અલગ-અલગ રીત શોધી રહ્યા છે પરંતુ હવે ફિલ્મોના એનાઉન્સમેન્ટ માટે અલગ રીત અજમાવી રહ્યા છે. રાકેશ રોશને કહ્યું કે, જ્યારે મારી પત્નીએ મને ક્રિશના રૂપમાં બાપ્પાનો ફોટો મને બતાવ્યો તો મને વિશ્વાસ થયો કે, ક્રિશ અમારો સુપર હીરો છે. તેણે મારો વિશ્વાસ વધાર્યો અને મને પ્રેરણા આપી કે, હું ક્રિશ-૪ બનાવું.

હૃતિક રોશને સોશિયલ મીડિયામાં ગણપતિની એક મોટી પ્રતિમા શેર કરી છે, જેમાં બાપ્પા 'ક્રિશ ૪" ના કોસ્ટયુમ પહેરેલ જોવા મળી રહ્યા છે. આ ફોટા પર હૃતિકે લખ્યું કે, ક્રિશ ૪ માટે ગણપતિના આશીર્વાદ.

'ક્રિશ ૪' આ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ છે. બાળકોની વચ્ચે બધારે હીટ આ ફર્સ્ટ સુપર હિરો ફ્રેન્ચાઈઝી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, 'ક્રિશ ૪' નું શૂટિંગ આગામી વર્ષથી શરુ થશે અને તેને ક્રીસમસ ૨૦૧૮ પર રિલીઝ કરવામાં આવશે. જો આવું થાય છે તો ક્રિસમસ પર આ ફિલ્મની ટક્કર આનંદ એલ રાયની ફિલ્મ સાથે થશે, જેમાં શાહરૂખ ખાન છે.

The post Wow!!! કંઇક અલગ અંદાજમાં Hrithik Roshan એ કરી ‘Krrish 4’ ની જાહેરાત appeared first on Vishva Gujarat.

Shocking! કપિલ શર્માનો શો મુસીબતમાં…

$
0
0

Kapil Sharma stalls TKSS shoot after tweet controversy?

કપિલ શર્મા

kapil1

એવું લાગી રહ્યું છે કે, કોમેડી કિંગ કપિલ શર્માએ સિસ્ટમની વિરુધ્ધ ટ્વીટ કરી સામે ચાલી મુસીબતને આમંત્રણ આપ્યું છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીને કરેલ ટ્વીટ પછી તેમના પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. બધાને હસાવનાર આ કોમેડિયને રિશવત માંગવાની ફરિયાદ પીએમ મોદીને કરી છે અને પરેશાન થઈને વડાપ્રધાનને પૂછ્યું કે, શું આ છે અચ્છે દિન?

કપિલ શર્મા

kapil2

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરી કપિલે ટ્વીટ કરી છે કે, તે 15 કરોડનો ટેક્સ ભરે છે પરંતુ તેમની પાસે બીએમસી વાળા ૫ લાખની લાંચ માંગી રહ્યા છે કારણકે તેમણે ઓફિસ બનાવી છે. ત્યારબાદ પીએમ મોદીને ટેગ કરતા તેમણે લખ્યું કે, 'આ છે તમારા અચ્છે દિન?'

કપિલ શર્મા

kapil3

આ ટ્વીટ પછી હડકંપ મચી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી કપિલને વિશ્વાસ આપ્યો કે, આ કેસના મૂળ સુધી પહોચશે. તો જ્યાં એક તરફ કપિલ BMC પર ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવી રહ્યા હતા તો હવે બીજી તરફ, BMC તેમની પર જ સંગીન આરોપ લગાવી રહ્યા છે.

કપિલ શર્મા

kapil4

કોમેડિયન કપિલ શર્માની વિરુધ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ગેરકાનૂની નિર્માણને લઈને એમઆરટીપી કાનૂનના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના પશ્ચિમી ઉપનગર ગોરેગાંવમાં સ્થિત ડીએલએચ એનકલેવમાં કપિલ શર્માનું ઘર છે. તેમાં મંજૂર BMC પ્લાનમાં ગેરકાનૂની રૂપે ફેરબદલ કરતા જોવા મળ્યા છે. જેના કારણે BMC એ આ વિશે ૯ સપ્ટેમ્બરે રિપોર્ટ આપ્યો હતો.

કપિલ શર્મા

kapil5

પ્રાપ્ત માહિતી મુજબ, સોમવારે મોડી સાંજે બીએમસી એન્જીનીયર અભય જગપાતે એફઆઈઆર નોંધાવી છે. BMC ના પી-સાઉથ ઓફિસે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કપિલની સાથે-સાથે તે સોસાયટીમાં રહેતા પાંચ લોકો સહિત બિલ્ડરની વિરુધ્ધ પણ ફરિયાદ નોંધાવી છે.

કપિલ શર્મા

kapil6

પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં કોઈ એક્શન લેવામાં આવી નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, FIR માં દાખલ મકાન માલિકોએ હજુ સુધી ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું નથી અને બીએમસીએ કોઈ જવાબ આપ્યો નથી.

કપિલ શર્મા

kapil7

કપિલની વિરુધ્ધ મહારાષ્ટ્ર રીઝનલ ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૯૬ના સેક્શન ૫૩(૭) હેઠળ કેસ નોંધાવ્યો છે. તેની હેઠળ કોમેડી કિંગને એક મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની જેલ અને ૨ થી ૫ હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે. જો કે, કપિલ શર્મા જેલ તો ગયા નહિ પરંતુ ચર્ચા છે કે, હવે તેમને અન્ય મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કપિલની આ નવી મુસીબત તેમના શો પર ભારે પડી રહી છે.

કપિલ શર્મા

kapil8

આ સમગ્ર ઘટનાને લઈને કપિલના ઘરની બહાર અને શૂટિંગ સેટની બહાર કેટલીક રાજકીય પાર્ટીઓ તરફથી વિરોધ પ્રદર્શન ચાલુ છે જેના કારણે થોડા સમય માટે કપિલનો સોની ચેનલ પર પ્રસારિત શો 'ધ કપિલ શર્મા શો' નું શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે.

કપિલ શર્મા

kapil9

તાજેતરમાં રિતેશ દેશમુખ અને નરગીસ ફખરી  પોતાની આગામી ફિલ્મ 'બેન્જો' ના પ્રમોશન માટે શો ના સેટ પર પહોચ્યા હતા પરંતુ હાજર પરિસ્થિતિના કારણે કપિલ ત્યાં હાજર ના હોવાના કારણે શૂટિંગ થઈ શક્યું નહિ. આ પ્રકારે કપિલ હવે આ નવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

The post Shocking! કપિલ શર્માનો શો મુસીબતમાં… appeared first on Vishva Gujarat.

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ!

$
0
0

Rishi Kapoor and Randhir Kapoor slap journalists

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor

ચેમ્બુરના આરકે સ્ટુડિયોમાં સ્થાપિત ગણપતિ વિસર્જનની ધૂમ વચ્ચે રણધીર કપૂરે એક ટીવી રિપોર્ટરને થપ્પડ મારી દીધો. આરોપ છે કે, તેમણે પત્રકારને અભદ્ર શબ્દ પણ કહ્યા.

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor1
એક અન્ય રિપોર્ટર મુજબ, વિસર્જન દરમિયાન રિશી કપૂરે પણ એક વ્યક્તિને ધક્કો મારી દીધો અને તેમને થપ્પડ મારવાની ચેતાવણી આપી છે. આ બંને ઘટનાઓની વિડીયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor2 પ્રાપ્ત માહિતી મુજબ, એક અંગત ચેનલના પત્રકારે જ્યારે રણધીર કપૂરની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો તો તે ભડકી ગયા. તે દરમિયાન રણબીર કપૂર પણ તેમની સાથે હાજર હતા. ત્યારબાદ રણબીર કપૂરે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor3 જો કે, રિશી કપૂર કંઈ વાત પર ગુસ્સે થયા તેની ખબર પડી નથી. જો કે, ગણેશ વિસર્જન પહેલા રિશી કપૂરે સાંજે ૭ વાગ્યે એક ટ્વીટ કરી હતી કે, રણબીર તેમની પાછળ હાજર છે અને પ્રેંક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor4

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor5

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor6

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir-kapoor7

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir

રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ

randhir2

The post રિશી અને Randhir Kapoor એ ગણેશ વિસર્જન દરમિયાન કરી મારપીટ! appeared first on Vishva Gujarat.

OMG! સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી લેશે તલાક?

$
0
0

Are Soundarya and Ashwin Ramkumar heading for a divorce?

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્યા રજનીકાંત ટૂંક સમયમાં તેના પતિ અશ્વિન રામકુમારને તલાક આપશે. જી હાં, પ્રાપ્ત માહિતી મુજબ, અશ્વિન અને સૌંદર્યા આપસી સહમતિથી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. બંને ચેન્નાઈની એક ફેમિલી કોર્ટમાં તલાક માટે અરજી પણ આપી છે.

તમને જણાવી દઈએ કે, અશ્વિન અને સૌંદર્યાના મેરેજ વર્ષ ૨૦૧૦ માં ખૂબ ધૂમધામથી થયા છે. આ બંને થોડા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, બંનેની ફેમિલી આ બંનેની વચ્ચે કરાર કરવાના પ્રયત્નમાં છે. તમને જણાવી દાઈએ કે, ગયા વર્ષે મે મહિનામાં સૌંદર્યાએ પુત્રને જન્મ આપ્યો હતો. અશ્વિન વ્યવસાયિક રીતે બિઝનેશમેન છે.

જ્યારે સૌંદર્યાને ભારતની ફર્સ્ટ મોશન કેપ્ચર ફિલ્મ 'કોચાણેયાન' ના નિર્માણનો શ્રેય જાય છે. જો કે, અત્યારે બંને તરફથી પોતાના તલાકને લઈને કોઈ મોટું નિવેદન સામે આવ્યું નથી. તેમના આ નિર્ણયને લઈને બંને પરિવાર સુખી છે અને અત્યારે તેમની ફેમિલી તરફથી પણ કોઈ નિવેદન આવ્યું નથી.

The post OMG! સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી લેશે તલાક? appeared first on Vishva Gujarat.

જુઓ… Sonam Kapoor ના હોટ ફોટોસ

$
0
0

Bollywood Actress Sonam Kapoor Malfunction Photos

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-01

બોલીવુડમાં અત્યારેના સમયે Sonam Kapoor ઘણી ચર્ચામાં રહેલી છે. સોનમ કપૂર બોલીવુડના અભિનેતા અનિલ કપૂરની પુત્રી છે. સોનમ કપૂરે ફિલ્મની શરૂઆત 'સાંવરિયા' અને 'દિલ્લી-6' કરી હતી, પરંતુ સોનમના અભિનયની બધાએ પ્રશંસા કરી હતી. બોલિવૂડ સ્ટાર સોનમ કપૂર તેના ફૅશન ફન્ડા અને સ્ટાઇલ માટે જેટલી જાણીતી છે, તેટલી જ તેના વૉર્ડરોબ માલફંક્શન માટે પણ જાણીતી....

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-02

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-03

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-04

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-05

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-06

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-07

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-08

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-09

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-010

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-011

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-012

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-013

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-014

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-015

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-016

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-017

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-018

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-019

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-020

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-021

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-022

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-023

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-024

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-025

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-026

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

C

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-028

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-029

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના હોટ ફોટોસ

bollywood-actress-sonam-kapoor-malfunction-photos-030

The post જુઓ… Sonam Kapoor ના હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

$
0
0

Shilpa Shetty Shared Dubai Holiday Photos on Instagram

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-1

શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રાના જન્મદિવસની ઉજવણી કરવા દુબઇ ગઈ હતી.

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-2

દુબઈમાં સમગ્ર રાજ કુન્દ્રાના પરિવારે ઘણી મસ્તી કરી હતી. શિલ્પા શેટ્ટીની આ ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-3

રાજ કુન્દ્રાના જન્મદિવસ પર તેમના હોટલના રૂમના ટેબલ પર આવી રીતે શણગાર કરવામાં આવ્યો હતો.

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-4

તમને જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી અત્યાર ના સમયે આવનાર રિયાલીટી શો સુપર ડાન્સરના જજ છે.

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-5

રૂમાલથી બનેલા ગણપતિ બાપની સાથે શિલ્પા શેટ્ટીની મસ્તી.

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-6

શિલ્પા શેટ્ટીનું પુત્રીનું નામ વિયાન છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-7

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-8

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-9

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-10

દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય

shilpa-shetty-shared-dubai-holiday-photos-on-instagram-11

The post દુબઈમાં શિલ્પા શેટ્ટીએ આવી રીતે કર્યો હોલીડે એન્જોય appeared first on Vishva Gujarat.

આજે છે ‘હે માં!.. માતાજી’ફેમ Disha Vakani નો જન્મદિવસ

$
0
0

disha

દિશા વાકાણી

disha-vakani1

ભારતીય ટેલીવિઝનની બેસ્ટ કોમેડી સીરીયલમાં 'દયાભાભી' ના નામથી પ્રખ્યાત દિશા વાકાણી નો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ માં અમદાવાદમાં થયો હતો.

દિશા વાકાણી

Gauhar KhanDisha Vakani Hd Wallpapers

દિશાને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેમણે પોતાના કરિયરનો પ્રારંભ ગુજરાતી નાટક કમલ પટેલ v/s ધમાલ પટેલ અને લાલી લીલાથી કર્યો હતો.

દિશા વાકાણી

disha-vakani3

દિશાએ બોલીવુડમાં દેવદાસ (૨૦૦૨) અને જોધા અકબર(૨૦૦૮) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

દિશા વાકાણી

disha-vakani4

દિશા અત્યારે ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'' માં દેખાઈ રહી છે. દિશાએ અમદાવાદની સિદ્ધાર્થ સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે.

દિશા વાકાણી

disha-vakani5

દિશાએ પોતાનો અભ્યાસ અમદાવાદમાંથી કર્યો છે. તેણે ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક આર્ટમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે.

દિશા વાકાણી

disha-vakani6

મયુર સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' માં પણ દિશાના ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છે. મયુરના લગ્ન હેમાલી સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે.

દિશા વાકાણી

disha-vakani7

દિશાના પિતા ભીમ વાકાણી પણ અભિનય ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત છે. દિશાના ભાઈ મયુર વાકાણી એક પેઈન્ટર છે ને તેઓ અભિનય ક્ષેત્રે પણ કાર્યરત છે.

દિશા વાકાણી

disha-vakani9

દિશાએ મુંબઈ સ્થિત સીએ મયુર સાથે મેરેજ કર્યા હતા. દિશા અને મયુરના લગ્નએ મીડિયા અને તેના ફેંસમાં ખુબ જ ઈન્ટરેસ્ટ અને એકસાઇટમેંટ મેળવ્યું હતું.

દિશા વાકાણી

disha-vakani10

તમને જાણવી દઈએ કે 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણીના આ અરેંજ મેરેજ છે. દિશા ખુબ જ પ્રાઈવેટ પર્સન છે. જેથી તેણે લગ્નમાં કોઈ મીડિયા કે વધુ ફ્રેન્ડસને ઇન્વાઇટ નહતા કર્યા.

દિશા વાકાણી

disha-vakani8

લગ્નમાં ફક્ત તારક મહેતા સીરીયલના પ્રોડ્યુસર આસિત મોદી જ હાજર રહ્યા હતા. તેમની રિસેપ્શન પાર્ટીમાં ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

The post આજે છે ‘હે માં!.. માતાજી’ ફેમ Disha Vakani નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

ના ચાલ્યો કાલા ચશ્માંનો જાદુ, બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ ‘Baar Baar Dekho’

$
0
0

baar-baar-dekho

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho1

કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'બાર-બાર દેખો' બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે. આ ફિલ્મે ૭ દિવસમાં માત્ર ૨૯ કરોડની કમાણી કરી છે. માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી જણાવ્યું કે, 'બાર-બાર દેખો' એ શુક્રવારે ૬.૮૧ કરોડ, શનિવારે ૭.૬૫ કરોડ, રવિવારે ૬.૭૦ કરોડ, સોમવારે ૨.૩૭ કરોડ, મંગળવારે ૨.૭૫ કરોડ, બુધવારે ૧.૭૦ કરોડ અને ગુરુવારે ૧.૪૦ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધી ટોટલ ૨૯ કરોડની કમાણી કરી છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho2

યે ઈશ્ક નહિ આસાન....બસ ઇતના સમજ લીજીએ.... જી હાં, નિત્યા મેહરાના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'બાર બાર દેખો' માં કેટરિના કેફ અને સિધ્ધાર્થ મલ્હોત્રા દર્શકોને આ જ સમજાવતા દેખાશે કે, પ્રેમને ટકાવી રાખવો અને રિલેશન પણ બનાવી રાખવું કેટલું મુશ્કેલ છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho3

ટાઈમ ટ્રાવેલ પર આધારિત આ સ્ટોરીમાં લવ છે, ઈમોશન છે, કોમેડી છે અને ટ્વીસ્ટ પણ છે. સીધી વાત છે જો ફિલ્મમાં શાહરૂખ, સલમાન હોય તો નિર્માતા-નિર્દેશક ફિલ્મની સ્ટોરી સાથે રિસ્ક પણ લઈ શકે છે. કારણકે ફેન્સ તેમની ફિલ્મ ઘણીવાર જોઈ શકે છે પરંતુ કેટ-સિદ્ધાર્થને લઈને આવું રિસ્ક લેવું મોંઘુ પડી શકે છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho4

ફિલ્મની સ્ટોરી છે જય વર્મા (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને દિયા ((કેટરિના કૈફ) ની. જય એક મહાન ગણિતશાસ્ત્રી છે.નંબર્સ સાથે રમવું જય માટે સરળ કામ છે તો બીજી તરફ તેના માટે પ્રેમને સમજવો ખૂબ મુશ્કેલ કામ છે. જયના ચહેરાપર હંમેશા એક વિચિત્ર અભિવ્યક્તિ રહે છે જ્યારે દિયાનું માત્ર એક જ લક્ષ્ય હોય છે કે, તે શ્રીમતી વર્મા બનવા માંગે છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho5

દિયા એક આર્ટીસ્ટ છે.. જેને બિંદાસ જીવવું પસંદ છે. સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે જય અને દિયાના મેરેજ થવાના હોય છે પરંતુ મેરેજના એક દિવસ પહેલા જ જયને ટાઈમ ટ્રાવેલનો પાવર મળે છે. તે ઈચ્છે તો કોઈ પણ સમયમાં પહોચી શકે છે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho6

ક્યારેક અચાનક તે પોતાની પત્ની સાથે થાઈલેન્ડમાં હનીમૂન એન્જોય કરી રહ્યો હોય છે.... તો અચાનક લંડનમાં તેની પત્નીની ડિલીવરી થઈ જાય છે... તો બીજી તરફ વર્ષો પછી તે પોતાના રિટાયરમેન્ટને જોવે છે. આ બધી વસ્તુઓનો અંત ક્યાં અને ક્યારે આવે છે તે જોવા માટે તમારે સિનેમાઘર સુધી જવું પડશે.

ફિલ્મ 'બાર બાર દેખો'

Baar Baar Dekho7

 

 

 

The post ના ચાલ્યો કાલા ચશ્માંનો જાદુ, બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ ‘Baar Baar Dekho’ appeared first on Vishva Gujarat.

વિદેશોમાં ભારતને બળાત્કાર થવાવાળો દેશ કહેવા પર મને શરમ આવે છે: Big B

$
0
0

India known by being rape country in Other country than i felt shy: Big B

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન વિદેશોમાં ભારતની ઓળખ બળાત્કાર થવાવાળા દેશના રૂપમાં ઉપસવાથી ખૂબ જ દુખી છે. અમિતાભે કહ્યું કે, જયારે તેઓ વિદેશ જાય છે અને ત્યાં લોકો ભારત અંગે જયારે એવું કહે છે કે તે બળાત્કારોની ભૂમિ છે તો તેનાથી તેઓને ખૂબ જ દુખ થાય છે. તેમણે કહ્યું કે, "આવી સ્થિતિમાં મને ઘણી જ શરમ અનુભવવી પડે છે. હું ઈચ્છું છું કે આ સ્થિતિમાં સુધારો થાય."
તેમણે કહ્યું કે, 'આ છબીને એ સુધારવા માટે આપણે ભારતીયોએ સાથે મળીને કામ કરવું જોઈએ, જેથી દેશને અગ્રીમ દુનિયાનું રાષ્ટ્ર બનાવી શકીએ. વિકાસશીલ દેશ આપણને ત્રીજી દુનિયા અથવા અવિકસિત દેશ સમજે છે, જે યોગ્ય નથી. આપનામાં એટલી તાકાત છે કે આપણે દુનિયાનું અવ્વલ રાષ્ટ્ર બની શકીએ.'
અમિતાભે પોતાની તાજેતરમાં રિલીજ થયેલી ફિલ્મ 'પિંક'માં એક એવા વકીલની ભૂમિકામાં છે, જે વકીલાત દ્વારા મહિલાઓમાં હક માટે લડાઈ લડે છે.

The post વિદેશોમાં ભારતને બળાત્કાર થવાવાળો દેશ કહેવા પર મને શરમ આવે છે: Big B appeared first on Vishva Gujarat.

આ છે Poonam Dhillon ની પુત્રી, તેના ઇન્સ્ટાગ્રામ ફોટા થયા વાયરલ!

$
0
0

poonam-dhillons-daughter-paloma-takes-social-media-by-storm

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma1

૮૦ અને ૯૦ દાયકાની ફેમસ બોલિવુડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા ધિલ્લોન ઠકેરિયા આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટાના કારણે ચર્ચામાં છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma2

૨૧ વર્ષની પલોમાના ઇન્સ્ટાગ્રામ ફોટાના ખૂબ શેર અને પસંદ કરવામાં આવી રહ્યા છે. સ્ટાર કિડ્સ નવ્યા નંદા નવેલી, ખુશી કપૂર, જાહ્નવી કપૂર પછી હવે પલોમાના ફોટા ચર્ચામાં છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma3

ઉલ્લેખનીય છે કે,પૂનમ ધિલ્લોનના નિર્માતા અશોક ઠાકરીયા સાથે વર્ષ ૧૯૮૮માં લવ મેરેજ થયા હતાં અને ૧૯૯૭ માં બન્નેએ છુટાછેડા લઈ લીધા હતાં. પૂનમ અને અશોક ઠાકરીયાને પાલોમા નામની પુત્રી અને અનમોલ નામનો પુત્ર છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma4

પૂનમ ધિલ્લોનને તો બધા ઓળખે છે પરંતુ તેના સંતાનો અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો કે, તેની પુત્રી પલોમા જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma5

પ્રાપ્ત માહિતી મુજબ, પલોમાનો જન્મ ૧૫ નવેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો. પલોમા અત્યારે મુંબઈના જમનાબાઈ નરસી સ્કુલમાં અભ્યાસ કરી રહી છે. આગળ જુઓ વધુ ફોટા.....

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma6

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma7

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma8

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma9

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma10

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma11

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma12

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma13

The post આ છે Poonam Dhillon ની પુત્રી, તેના ઇન્સ્ટાગ્રામ ફોટા થયા વાયરલ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images