Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ફરીથી જોવા મળ્યો Navya Nanda નો હોટ લૂક!

$
0
0

navya

નવ્યા નંદા

navya1

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા એક વાર ફરીથી ચર્ચામાં છે. નવ્યા નંદાએ ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તે દરમિયાન તેનો એક બિકિની ફોટો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

નવ્યા નંદા

navya2

થોડા દિવસ પહેલા લંડન નિવાસી એક યુવકની સાથે નવ્યાના અફેરની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી હતી.

નવ્યા નંદા

navya3

નવ્યા અને આર્યને તાજેતરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને તેને સેલિબ્રેટ કરવા માટે તેઓ પોતાના ફ્રેન્ડસ સાથે વેકેશન એન્જોય કરવા ગયા છે.

નવ્યા નંદા

navya4

એક વિડીયો પણ ઈન્ટરનેટ પર જોવા મળ્યો છે, જેમાં નવ્યા બિકિની પહેરી છે અને મસ્તીમાં ડાંસ કરી રહી છે. તેનો વિડીયો બનાવી તેના કોઈ મિત્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો છે. આ વિડીયો વાયરલ થઈ ગયો છે. આર્યન પણ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યો હતો.

નવ્યા નંદા

navya5

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી લાગે છે કે, નવ્યા પોતાના વેકેશનને શાનદાર અંદાજમાં એન્જોય કરવા માંગે છે. હેલિકોપ્ટર રાઈડ સિવાય નવ્યાએ તાજેતરમાં પુલ સાઈટ ક્લિક કરવામાં આવેલ ફોટા શેર કર્યા હતા.

નવ્યા નંદા

navya6

બોલિવુડમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડ્સની હોય છે તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા સામેલ છે. તાજેતરમાં બંને પોતાના ગ્રેજ્યુએશન ડે ને મસ્તીની સાથે સેલિબ્રેટ કર્યો છે અને કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.  આગળ જુઓ વધુ ફોટા...

નવ્યા નંદા

navya7

નવ્યા નંદા

navya8

નવ્યા નંદા

naqvya3

નવ્યા નંદા

navya1

નવ્યા નંદા

navya2

નવ્યા નંદા

navya3

નવ્યા નંદા

navya4

નવ્યા નંદા

navya5

નવ્યા નંદા

navya6

નવ્યા નંદા

navya7

નવ્યા નંદા

navya8

નવ્યા નંદા

navya1

નવ્યા નંદા

navya2

નવ્યા નંદા

navya3

નવ્યા નંદા

navya4

નવ્યા નંદા

navya5

નવ્યા નંદા

navya6

નવ્યા નંદા

navya7

નવ્યા નંદા

navya8

નવ્યા નંદા

n

નવ્યા નંદા

Navya Naveli2

નવ્યા નંદા

Navya Naveli3

નવ્યા નંદા

Navya Naveli4

નવ્યા નંદા

Navya Naveli5

નવ્યા નંદા

Navya Naveli6

નવ્યા નંદા

Navya Naveli7

નવ્યા નંદા

Navya Naveli8

નવ્યા નંદા

Navya Naveli9

નવ્યા નંદા

Navya Naveli10

નવ્યા નંદા

Navya Naveli11

નવ્યા નંદા

Navya Naveli12

નવ્યા નંદા

Navya Naveli13

નવ્યા નંદા

Navya Naveli14

નવ્યા નંદા

Navya Naveli15

નવ્યા નંદા

Navya Naveli16

નવ્યા નંદા

Navya Naveli17

નવ્યા નંદા

Navya Naveli18

નવ્યા નંદા

Navya Naveli19

નવ્યા નંદા

navya

The post ફરીથી જોવા મળ્યો Navya Nanda નો હોટ લૂક! appeared first on Vishva Gujarat.


જુઓ….સની લિયોનના Unseen Photos

$
0
0

Unseen Photos of Sunny Leone 1

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 1
પોર્નસ્ટારથી બોલીવુડની હોટ અભિનેત્રી બનેલી સની લિયોન અંગે આજકાલ ખુબ જ ચર્ચા છે. તેવા સમયે જાણો સની લિયોનની કેટલીક અંગત વાતો...

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 2

સની લિયોનનું અસલી નામ કરણજીત કોર વોહરાહે છે. પોર્ન ફિલ્મમાં ઓફર પછી તેણે પોતાનું નામ બદલ્યું છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 3

૨૦૦૮માં સની લિયોનનું નામ કેનાડાના કોમેડિયન રસેલ પેટર્સ સાથે જોડવામાં આવ્યું હતું. જેનો રસેલે સ્વીકાર પણ કર્યો હતો. તેમજ તેણે કહ્યું હતું કે તે સની લિયોન સાથે ડેટ કરી ચુક્યા છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 4

માર્ચ ૨૦૦૧માં પેંટહાઉસ મેગેઝીન સાથે જોડાયા બાદ સનીએ કયારેય પાછળ વળીને જોયું નથી. તેમજ તેની ફેમીલી સાથે ૧,00,૦૦૦ ડોલર જીત્યા પછી તેણે કહ્યું હતું કે મારે પોર્ન સ્ટાર બનવું છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 5

સનીએ ૧૧ વર્ષની ઉંમરમાં પ્રથમ વાર કિસ કરી હતી અને ૧૬ વર્ષની ઉમંરે બાસ્કેટબોલ ખેલાડી સાથે સેક્સ માણ્યું હતું.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 6

ભારતના સૌથી પોપ્યુલર શો બીગ બોસ-૫ માં ભાગ લીધા પછી તે વધારે ચર્ચામાં રહી હતી. તેના પછી ખબર પડી હતી કે સની પોર્ન સ્ટાર છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 7

શીખ ફેમીલી હોવાના કારણે તેણે કેથોલિક સ્કુલમાં ભણતર પૂર્ણ કર્યું હતું.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 8

સની ૧૫ વર્ષની ઉમંરે જર્મન બેકરીમાં કામ કરતી હતી.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 9

સની ૨૦૦૫માં એમટીવીમાં રિપોર્ટર રહી ચુકી છે.

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 10

સની ૨૦૧૦માં મેલ મેગેઝીન મેક્સિસમાં ટોપ ૧૨ ફીમેલ પોર્ન સ્ટારના લીસ્ટમાં સામેલ થઈ હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 11

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 12

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 13

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 14

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 15

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 16

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 17

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 18

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 19

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 20

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 21

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 22

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 23

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 24

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 25

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 26

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 27

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 28

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 29

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 30

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 31

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 32

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 33

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 34

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 35

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 36

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 37

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 38

સની લિયોનના Unseen Photos

Unseen Photos of Sunny Leone 39

The post જુઓ….સની લિયોનના Unseen Photos appeared first on Vishva Gujarat.

Nutritionist ની ઇવેન્ટમાં બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena

$
0
0

kareena1

કરીના કપૂર

kareena7

કરીના કપૂરે સોમવારે પોતાની લોંગ ટાઈમ ન્યુટ્રીશનિસ્ટ રજુતા દિવેકરની એક ઇવેન્ટમાં સામેલ થઈ હતી. તે દરમિયાન તેણે વ્હાઈટ કલરની અનારકલી અને સલવાર પહેર્યો હતો, જેને ડિઝાઈનર રાજેશ પ્રતાપ સિંહે ડિઝાઈન કર્યો છે. આ શૂટમાં કરીનાનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

કરીના કપૂર

kareena8

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. બે દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી છે.

કરીના કપૂર

kareena9

કરીનાએ મેનકાઈન્ડ ફાર્મા કંપનીના પ્રેગા ન્યૂઝ સાથે જોડવા વિશે કહ્યું કે, મેનકાઈન્ડ જેવી ટોપ કંપનીઓનો ભાગ બનવો એક શાનદાર અનુભવ છે. મને પ્રેગા ન્યૂઝ પરિવારના સભ્ય બનવા પર ગર્વ છે જે દાયકાથી લોકોની સેવા કરી રહ્યા છે.

કરીના કપૂર

kareena-2

કરીનાએ કહ્યું કે, મેં તેની બ્રાંડ એમ્બેસેડર બનવાનો નિર્ણય એટલા માટે કર્યો કારણકે આ ટોપ ક્વોલિટી અને વિશ્વસનીયતા આપે છે, જો કે પ્રેગાન્યૂઝના બે પ્રમુખ ગુણ છે.

કરીના કપૂર

kareena-kapoor4

પ્રેગનન્ટ હોવા છતાં કરીના કપૂરે કામમાંથી રજા લીધી નથી. તે ઘણીવારશૂટ કરતા જોવા મળે છે. કરીનાકપૂરનો બેબીબંપ તેમાં નજર આવી રહ્યો હતો અને તે વધારે સુંદર પણ લાગી રહી હતી.

કરીના કપૂર

kareena-kapoor5

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે.

કરીના કપૂર

kareena-kapoor6

ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે. કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે. અચાનકથી કરીના કપૂરખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena1

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena3

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

The post Nutritionist ની ઇવેન્ટમાં બેબી બંપ સાથે સ્પોટ થઈ Kareena appeared first on Vishva Gujarat.

Bollywood ની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

$
0
0

Bollywood Actress Fashion Mistake

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-1
મુંબઈ : Bollywood અભિનેત્રી નરગીસ ફખરી આગામી ફિલ્મ "બન્ઝો” ને પ્રમોટ કરવા ‘ડાન્સ પ્લસ ૨’ ના શોમાં પહોંચી હતી. જ્યાં નરગીસ ફખરી ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને આવી હતી પરંતુ ડ્રેસની આગળની તરફ એક મોટો કટ જોવા મળ્યો હતો તેના કારણે શર્મિંદગીનો અનુભવ કરવો પડ્યો હતો. જયારે શોના પ્રોડક્શન હાઉસે તેમના ડ્રેસ પર નિરાશા વ્યક્ત કરી તો નરગિસ ફખરીએ નેકના વચ્ચે પીન લગાવી શુટિંગ કરી હતી. આજે અમે તમને બોલીવુડના કેટલીક અભિનેત્રીના વિશે બતાવવા જઈ રહ્યા છે જે ફેશન બ્લંડર કરી ચુકી છે.

દીપિકા પાદુકોણ

bollywood-actress-fashion-mistake-11

દીપિકા પાદુકોણ ૨૦૧૩ માં ક્રિટિક અનુપમ ચોપડાના ચેટથી શોમાં પહોંચી હતી. ત્યાં તે અમિતાભ વચ્ચનથી ગળે મળી ત્યારે ડ્રેસ શોલ્ડર નીચેથી ફાટેલી જોવા મળી હતી. તેના કારણે આ ફોટોસ ઘણી વાયરલ થઈ હતી.

કરીના કપૂર

bollywood-actress-fashion-mistake-2

૨૦૧૪ માં કરીના કપૂર અરમાન જૈનની ફિલ્મ ‘લેકર હમ દીવાના દિલ’ ના મ્યુઝિક લોન્ચમાં સેક્સી સાડીમાં જોવા મળી હતી. જ્યાં તેમણે બ્લાઉઝમાં સેફટી પીન લગાવેલી જોવા મળી હતી, જેના કારણે ઘણી ચર્ચાઓ થઈ હતી.

કેટરીના કૈફ

bollywood-actress-fashion-mistake-3

ધૂમ ૩ ના એક ઇવેન્ટમાં કેટરીના કૈફની એક ફોટો ઘણી વાયરલ થઈ હતી. આ ફોટોસમાં તેમના ડ્રેસ હવાથી ઉડવા લાગી હતી અને તેમણે તેના કારણે શર્મિંદગીનો અનુભવ કરવો પડ્યો હતો.

સુસ્મિતા સેન

bollywood-actress-fashion-mistake-16

૨૦૧૨ માં સુસ્મિતા સેનનો તે સમયે ફેશન બ્લંડર થયો હતો. જયારે તે ઘનશ્યામ ડાયમંડ જ્વેલરી વિકમાં રેપ વોક કરી રહી હતી અને તેમની ડ્રેસ લપસી ગઈ હતી.

જુઓ આગળ વધુ ફોટોસ........

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-4

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-5

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-6

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-7

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-8

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-9

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-10

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-12

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-13

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-14

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-15

બોલીવુડની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો

bollywood-actress-fashion-mistake-17

The post Bollywood ની આ અભિનેત્રીઓ કરી ચુકી છે ફેશનમાં ભૂલો appeared first on Vishva Gujarat.

વાંચો.. Amitabh ની પુત્રી અને ભાણીએ પત્રનો શું આપ્યો જવાબ

$
0
0

navya-and-shweta-had-the-response-to-amitabh-bachchans-open-letter

મહાનાયક અમિતાભ બચ્ચને થોડા દિવસ પહેલા જ ભાણી નવ્યા નંદા અને પૌત્રી આરાધ્યાને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં અમિતાભે નવ્યા અને આરાધ્યાને પોતાના હક માટે લડવાની અને નિશ્ચિંતપણે આગળ વધવાની સલાહ આપી હતી. આ પત્ર દ્ધારા અમિતાભે નવ્યા અને આરાધ્યાને તેમના આગળના જીવન માટે મૂલ્યવાન પાઠ ભણાવવા માટેનો પ્રયત્ન કર્યો છે.

આ પત્ર પર અમિતાભની પુત્રી શ્વેતા અને ભાણીએ પ્રતિક્રિયા આપી છે. નવ્યાએ કહ્યું કે, 'નાનુ, હું તેનુ સંપૂર્ણપણે પાલન કરીશ.' અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ કહ્યું કે, હું નવ્યાને આ સમજાવવાનો અને શીખવાડવાનો પ્રયત્ન વર્ષોથી કરી રહી હતી અને તમે માત્ર એક પત્ર દ્ધારા તે કરી બતાવ્યું.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની નાતિન નવ્યા અને પૌત્રી આરાધ્યાના નામે લખ્યો હતો અને તેના કારણે તેઓ ટ્વીટરથી લઈને ફેસબુક સુધી ચર્ચામાં હતા. પત્ર પોસ્ટ કર્યા પહેલા બિગ બી એ એક ટ્વીટ કરી હતી કે, જેમાં તેમણે લખ્યું કે, હું એક પત્ર લખી રહ્યો છુ કારણ કે, હું લખવા માંગતો હતો.

આ પત્રના માધ્યમથી બિગ બીએ નવ્યા અને આરાધ્યને જણાવ્યું છે કે, તે નંદા અથવા બચ્ચન હોવા પહેલા એક યુવતી છે, મહિલા છે. તેમણે લખ્યું કે, યુવતી અને મહિલા હોવાના કારણે લોકો તમારી પર પોતાના વિચાર અને પોતાની સોચ થોપશે પરંતુ તમે આવું ના થવા દેતા.

અમિતાભ બચ્ચને આ પત્રમાં લખ્યું કે, તમારા બંનેના ખભા પર બહુ મુલ્યવાન વિરાસતની જવાબદારી છે. આરાધ્યા પર પરદાદા ડોકટર હરિવંશ રાય બચ્ચનની અને નવ્યા પર તેના પરદાદા એચપી નંદાની વિરાસતની. તમારે બંને તમારા દાદા પાસેથી પોતાની સરનેમની સાથે પ્રતિષ્ઠા અને સમ્માન પણ વિરાસતમાં મળ્યું છે.

બિગ બીએ આગળ લખ્યું કે, જ્યારે તમે લગ્ન માટે તૈયાર ન હોવ તો કોઇના દબાણમાં આવીને અથવા તો કોઇ અન્ય કારણોસર લગ્ન ન કરતાં. લોકો તો કારણ વગરની વાતો કરશે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તમારે એ વાતને સાંભળવી જોઇએ. આ વાતથી ક્યારેય પણ પરેશાન ન થતાં કે લોકો શું કહેશે? અમિતાભ બચ્ચને આગળ લખ્યું કે, મહિલાઓ માટે આ દુનિયા કઠીન છે.. ખૂબ કઠિન. પરંતુ મને વિશ્વાસ છે કે,તમારા જેવી મહિલાઓ આ વસ્તુઓ બદલી શકે છે.

The post વાંચો.. Amitabh ની પુત્રી અને ભાણીએ પત્રનો શું આપ્યો જવાબ appeared first on Vishva Gujarat.

ક્રિકેટર યુવરાજ સિંહે Kapil ના શોમાં કર્યો આ મોટો ખુલાસો

$
0
0

kapil

ધ કપિલ શર્મા શો

kapil1

બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કીચ તાજેતરમાં મંગેતર યુવરાજ સિંહની સાથે 'ધ કપિલ શર્મા શો' ના સેટ પર પહોચ્યા હતા. તે દરમિયાન યુવરાજે પોતાના મેરેજ વિશે થોડા ખુલાસા કર્યા છે.

ધ કપિલ શર્મા શો

kapil2

યુવરાજે જણાવ્યું કે, મેરેજ હિંદુ અને શીખ સેરેમની સાથે થશે. તેની સાથે યુવરાજે એવું પણ જણાવ્યું કે, હેઝલને મેળવવા માટે તેને કેટલી મહેનત કરવી પડી હતી. સેટ પર બંને ટીમની સાથે ખૂબ મસ્તી કરી હતી.

ધ કપિલ શર્મા શો

kapil3

યુવરાજે કપિલના સેટ પર જણાવ્યું કે, શરૂઆતી ત્રણ વર્ષ તો તેમને હેઝલની સાથે કોફી ડેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ કહે છે કે, જ્યારે પણ હું મેસેજ કરતો હતો, તે એગ્રી થઈ જતી હતી. પરંતુ એપોઇન્ટમેન્ટવાળા દિવસે તે ફોન બંધ કરી લેતી હતી અને ઓન કરતી જ નહિ.

ધ કપિલ શર્મા શો

kapil4

સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ. પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું. થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ સ્વીકારવામાં આવ્યો ત્યારે યુવી હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી.

ધ કપિલ શર્મા શો

kapil5

કપિલના શો માં હેઝલે ખુલાસો કર્યો કે, તેને ખબર નથી કે, કઈ ટીમની વિરુધ્ધ યુવરાજે છ બોલ પર છ સિક્સ મારી હતી. ત્યારે કપિલે જણાવ્યું કે, તે ટીમ ઇંગ્લેન્ડ હતી તો હેઝલ શોક્ડ થઈ ગઈ. કારણકે તે પોતે બ્રિટીશ છે.

ધ કપિલ શર્મા શો

kapil6

ધ કપિલ શર્મા શો

kapil7

ધ કપિલ શર્મા શો

kapil8

ધ કપિલ શર્મા શો

kapil9

The post ક્રિકેટર યુવરાજ સિંહે Kapil ના શોમાં કર્યો આ મોટો ખુલાસો appeared first on Vishva Gujarat.

આ બાબતમાં ફરીથી સલમાન-આમિર કરતા આગળ છે ‘સીધે-સાદે Akshay’

$
0
0

akshay-comes-clean-on-dgcei-notice-salman-and-aamir-dont-budge

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી) એ થોડા સમય પહેલા બોલિવુડના ઘણા મોટા સ્ટાર્સને સર્વિસ ટેક્સની નોટિસ મોકલી હતી. જેમાં અક્ષય કુમાર, આમિર ખાન અને સલમાન ખાન જેવા મોટા નામ સામલે છે. ટેક્સ ચુકવણી કરવાની બાબતમાં હંમેશાની જેમ આ વખતે પણ અક્ષય કુમારે પોતાની ઈમેજ સ્પષ્ટ રાખી છે.

એક રિપોર્ટ મુજબ, તેમણે અત્યાર સુધીનો બધો સર્વિસ ટેક્સ ચૂકવ્યો છે. બીજી તરફ, સલમાન અને આમિર જેવા સ્ટાર્સ હજુ સુધી જવાબદાર નાગરિકની ભૂમિકામાં આવ્યા નથી. આમિર અને સલમાનને કોઈ અસર પણ થઈ નથી. તેમણે હજુ સુધી સીબીઈસીને કોઈ ઉત્તર આપવું યોગ્ય લાગ્યું નહિ.

ગયા મહિને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સે યશરાજ ફિલ્મ્સ, સલમાન ખાન ફિલ્મ્સ, આમિર ખાન અને રણવીર સિંહે સર્વિસ ટેક્સની નોટિસ જારી કરી હતી. કંપનીને મોકલવામાં આવેલ નોટિસમાં વિભાગે તે રકમની વિગતો માંગી છે, જે સ્ટાર્સને ચુકવવામાં આવી છે.

બીજી તરફ, એક્ટર્સ પાસેથી તે રકમની માંગણી કરી છે, જે તેમણે યશરાજ ફિલ્મ્સ અને સલમાન ખાનની ફિલ્મ્સમાંથી રીસીવ કર્યા છે. સેલિબ્રિટીઝને નોટિસ મળતા રહે છે પરંતુ આ પ્રકારની નોટિસ થોડી હેરાન કરે છે.

The post આ બાબતમાં ફરીથી સલમાન-આમિર કરતા આગળ છે ‘સીધે-સાદે Akshay’ appeared first on Vishva Gujarat.

Elli Avram એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

$
0
0

elli-avram-hot-bikini-photos-share-on-instagram

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-1

મુંબઈ : ટેલિવિઝનના રિયાલીટી શો બિગ બોસ ૭ ની એક્સ સ્પર્ધક Elli Avram એ પોતાના હોટ બિકીની ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-2

તમને જણાવી દઈએ કે, એલી અવરામ ફોટોસમાં રેડ બિકીનીમાં જોવા મળી હતી. એલી અવરામ બોલીવુડની કેટલીક ફિલ્મ ‘Mickey Virus’ અને ‘Kis Kisko Pyaar Karron’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-3

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-4

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-5

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-6

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-7

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-8

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-9

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-10

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-11

એલી અવરામે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ

elli-avram-hot-bikini-photos-share-on-instagram-12

The post Elli Avram એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ બિકીની ફોટોસ appeared first on Vishva Gujarat.


OMG! Katrina ના આ વર્તનથી તેના ફેન્સ થશે નારાજ

$
0
0

katrina

કેટરીના કેફ

katrina1

કેટરીનાને હિન્દી સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે 'સ્મિતા પાટિલ સ્મારક પુરસ્કાર' થી સમ્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ તેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં આયોજિત એક સમારોહ દરમિયાન આપ્યો.

કેટરીના કેફ

katrina3

એવોર્ડ લીધા પછી કેટરીના કેફે કહ્યું કે, સિનેમાથી તેને પોતાના જીવનમાં ઉદ્દેશ મળ્યો છે અને તે તેના પ્રતિ ઈમાનદાર રહી છે.

કેટરીના કેફ

katrina4

તેણે પોતાના કામ પ્રતિ ઈમાનદારી કાયમ રાખવાનું વચન આપ્યું છે. કેટરીનાએ કહ્યું કે, મારું માનવું છે કે, કલામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે તો તે તે હકીકત છે અને હું વચન આપી શકું છુ કે, આ કલા પ્રતિ મારો પ્રયત્ન પ્રામાણિકભર્યો છે જેણે મને મારા જીવનમાં ઉદ્દેશ આપ્યો છે.

કેટરીના કેફ

katrina5

કેટરીનાને આ એવોર્ડ પ્રિયદર્શની એકેડમી દ્ધારા આપવામાં આવ્યો છે.

કેટરીના કેફ

katrina6

પરંતુ આ એવોર્ડ લીધા પછી કેટરીનાએ જે કર્યું છે તે જાણીને તેના ફેન્સ ચોક્કસ નિરાશ થઈ જશે. કેટરીના કેફ જ્યારે આ એવોર્ડ લઈ રહી હતી તે સમયે મીડિયા બહાર તેમના રિએકશન માટે રાહ જોઈ રહી હતી.

કેટરીના કેફ

katrina7

કેટરીના કેફ મીડિયાથી બચવા માંગતી હતી અને તેણે કંઇક એવું જ કર્યું છે જેને જાણીને દરેક નિરાશ છે.

કેટરીના કેફ

katrina8

એવોર્ડ મળ્યા પછી તુરંત કેટરીના કેફ તે સમારોહ સ્થળના કિચનમાં ગઈ અને પાછળના દરવાજાથી તુરંત ચુપચાપ બહાર નીકળી ગઈ.

કેટરીના કેફ

katrina9

જ્યાં આ પ્રકારના એવોર્ડ મળ્યા પછી એક્ટર્સ ઘણા ખુશ થાય છે અને સામે આવીને ફેન્સ અને મીડિયા સાથે પોતાની ખુશીના પલ શેર કરે છે તો બીજી તરફ, કેટરીનાએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કેટરીના કેફ

katrina12

લોકોએ કેટરીનાને શુભકામના આપી નથી પરંતુ તેમની મજાક ઉડાવી છે. લોકોનું કહેવું છે કે, કેટરીના કેફને આ એવોર્ડ આપવા સ્મિતા પાટિલ જેવી અભિનેત્રીનું અપમાન છે.

કેટરીના કેફ

katrina13

આ એવોર્ડ સમારોહ દરમિયાન અભિનેત્રી જૂહી ચાવલા પણ નજર આવી. અભિનેત્રી પૂનમ ધિલ્લોન પણ અહીં સુંદર લાગી રહી હતી.

The post OMG! Katrina ના આ વર્તનથી તેના ફેન્સ થશે નારાજ appeared first on Vishva Gujarat.

નવાઝ શરીફનું નામ ‘બેનવાઝ શરીર’હોવું જોઈએ : Salim Khan

$
0
0

salim-khan

ફેમસ બોલિવુડ પટકથા લેખક સલીમ ખાને ટ્વીટર પર નવાઝ શરીર પર કટાક્ષ કરતા કહ્યું કે, જ્યારે પાકિસ્તાનમાં કોઈ પોતાના વડાપ્રધાનનું સાંભળતા નથી તો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં કોઈ ભારત વિશે ફરિયાદ પર શું ધ્યાન આપશે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાનનું નામ 'બેનવાઝ શરીર' રાખી દેવું જોઈએ.

સલીમ ખાને ટ્વીટ કરી કે, માફી માંગુ છુ મિસ્ટર શરીફ, જે લોકોએ તમારું નામ રાખ્યું હતું. તે તમારી વિશેષતાઓ વિશે જાણે તો તે તમારું નામ બેનવાઝ શરીર રાખી દેત. તેમનાથી એક મોટી ભૂલ થઈ છે.

તેમણે કહ્યું કે, આ તમારી જ સ્વીકારોક્તિ છે કે, પાકિસ્તાનમાં કોઇપણ તમારું સાંભળતું નથી પછી ભલે તે સેના હોય, તમારી સાંસદ કે તમારી જનતા. નવાઈની વાત તો એ પણ છે કે, તમારો પરિવાર પણ તમારી વાત સાંભળે છે કે નહિ?

The post નવાઝ શરીફનું નામ ‘બેનવાઝ શરીર’ હોવું જોઈએ : Salim Khan appeared first on Vishva Gujarat.

‘યે હે મોહબ્બતે’એક્ટર Karan Patel અને અંકિતા ભાર્ગવા એન્જોય કરી રહ્યા છે હનીમૂન!

$
0
0

Karan Patel123

કરણ પટેલ

Karan Patel

ફેમસ ટીવી સિરીયલ 'યે હૈ મહોબ્બતે' નો એક્ટર રમન ભલ્લા ઉર્ફે કરણ પટેલ મેરેજના એક વર્ષ પછી હનીમૂન પર ગયા છે. કરણ પટેલે તાજેતરમાં ટ્વિટર પર હનિમૂન પર જતા કેટલાક ફોટા શેર કર્યા છે.

કરણ પટેલ

Karan Patel1

કરણ અને અંકિતાના મેરેજ ગયા વર્ષે ૩ મે ના રોજ થયા હતા. ત્યારબાદ કમિટમેંટસના કારણે સમય નીકાળી શક્યા નહોતા. કરણે જણાવ્યું કે, આગામી દસ દિવસ અમે લંડનમાં હનીમૂન એન્જોય કરીશું. દુનિયામાં આ મારી ફેવરેટ જગ્યામાંથી એક છે. આ અમારા હનીમૂન માટે પરફેક્ટ જગ્યા છે.

કરણ પટેલ

Karan Patel2

કરણ પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના શો થી દસ દિવસનો બ્રેક લીધો હતો. મેકર્સે દિવ્યાંકાની કમીને પૂર્ણ કરવા માટે કિડનેપિંગ નો સીન પહેલા જ શૂટ કરી લીધો હતો. હવે કરણ માટે પણ કંઇક આવું જ થયું છે.

કરણ પટેલ

Karan Patel3

તેના પર કરણે કહ્યું કે, મારા ભાગનું મોટાભાગનું શૂટિંગ થઈ ગયું છે. હું નિશ્ચિત છુ કે,મારી ગેરહાજરીમાં અહીં કોઇપણ પ્રકારનું કામ પ્રભાવિત થશે નહિ. અમારી ક્રિએટિવ ટીમ ઘણી શાનદાર છે.

કરણ પટેલ

Karan Patel4

કરણ પટેલે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે ૨૦૧૫માં 3 મેના રોજ ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. અંકિતા ભાર્ગવ અગાઉ ‘એક નઇ પહેચાન' સિરીયલમાં દેખાઇ હતી. આગળ જુઓ વધુ ફોટા...

કરણ પટેલ

Karan Patel5

કરણ પટેલ

Karan Patel6

કરણ પટેલ

Karan Patel7

કરણ પટેલ

Karan Patel8

કરણ પટેલ

Karan Patel9

કરણ પટેલ

Karan Patel10

The post ‘યે હે મોહબ્બતે’ એક્ટર Karan Patel અને અંકિતા ભાર્ગવા એન્જોય કરી રહ્યા છે હનીમૂન! appeared first on Vishva Gujarat.

શ્રુતિ હસનના Unseen Hot Photos

$
0
0

Shruti Hassan Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

એક સમય એવો હતો જ્યારે શ્રૃતિ હસનને કમલ હસનની દિકરી તરીકે ઓળખાતી હતી. પરંતુ આજે બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરીને શ્રૃતિ હસનને પોતાની એક ઓળખ બનાવી છે.

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 2

જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે, પહેલાની શ્રૃતિ અને અત્યારની શ્રૃતિમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે શ્રૃતિ હસનની સ્ટાઇલ અને યોગ્ય મેકઅપે તેને વધારે સુંદર બનાવી દીધી છે. શ્રૃતિ હસન કમલ હસન અને સાગરિકાની પુત્રી છે. શ્રૃતિ હસન નેચરલી જ સુંદર છે. તે કોઇ પણ મેકઅપ વગર પણ ઘણી સુંદર લાગે છે. શ્રૃતિ ફરવાની શોખીન છે. તેને નવી નવી જગ્યાએ જવું અને જાણવું તેને ખૂબ ગમે છે. શ્રૃતિ હસનની અભિનયની સાથે સારી ગાયિકા પણ છે, અને તેણે કેટલાક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કર્યા છે. તો આવો આજે જોઈએ શ્રુતિ હસનના Unseen Hot Photos...

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 6

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 7

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 8

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 10

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 11

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 13

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 14

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 15

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 16

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 17

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 18

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 19

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 21

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 22

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 24

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 26

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 29

શ્રુતિ હસનના Unseen Hot Photos

*

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 32

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

Shruti Hassan Unseen Hot Photos 36

Shruti Hassan Unseen Hot Photos 37

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 40

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 41

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 43

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 44

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 45

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 46

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 47

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 48

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 52

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 53

The post શ્રુતિ હસનના Unseen Hot Photos appeared first on Vishva Gujarat.

Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે

$
0
0

Alia Bhatt Spain Celebrate Best Friends Birthday

Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે

Alia Bhatt  01

બોલીવુડની ઉભરતી એક્ટ્રેસ Alia Bhatt એ સ્પેનના પોતાની ખાસ ફ્રેન્ડ અકાંક્ષાને બર્થ ડે સરપ્રાઈઝ આપવા પહોંચી હતી. તે માત્ર એક જ દિવસ માટે સ્પેન પહોંચી હતી અને મિત્રો સાથે ભરપુર મસ્તી કરી હતી.

Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે

Alia Bhatt  02

આલિયા અને અકાંક્ષા રાજન કપૂર ખાસ મિત્ર છે. બંને નાનપણથી જ સાથે હતા. એવું ક્યારેય નથી બન્યું કે અત્યાર સુધી બંને એ એકબીજાના બર્થ ડે મિસ કર્યા હોય. જેના લીધે જ આલિયાએ અકાંક્ષાને સરપ્રાઈઝ આપી હતી.

Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે

Alia Bhatt  03

સ્પેનના મિત્રો સાથે બર્થ ડે એન્જોય કરી તે ફરી વાર કામ તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી.

Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે

Alia Bhatt  04

તે ૨૦ સપ્ટેમ્બરના રોજ મહેશ ભટ્ટના બર્થ ડે પર ફેમીલી સાથે જોવા મળી હતી

Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે

Alia Bhatt  05

Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે

Alia Bhatt  06

The post Alia Bhatt એ સ્પેનમાં એન્જોય કરી ફ્રેન્ડની બર્થ ડે appeared first on Vishva Gujarat.

OMG! ‘Bahubali 2’ની સ્ટોરી થઈ લીક, જાણો.. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

$
0
0

bahubali-2

ફિલ્મ બાહુબલી અત્યાર સુધી ૫૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી ચૂકી છે અને જે પ્રકારે લોકોમાં ફિલ્મનો ક્રેઝ છે તેનાથી તો એવું જ લાગે છે કે, ફિલ્મ ટૂંક સમયમાં ૬૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. વર્ષ ૨૦૧૭ ની શરૂઆતમાં ફિલ્મનો બીજો ભાગ પણ આવી જશે. ફિલ્મનો પ્રથમ ભાગ જોયા પછી લોકો તે વિચારીને હેરાન થઈ જાય છે કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મનો બીજો ભાગ રિલીઝ માટે હજુ થોડા મહિના બાકી છે પરંતુ ફિલ્મની આખી સ્ટોરી લીક થઈ ગઈ છે. વોટ્સએપ પર ફિલ્મ બાહુબલી ૨ ની સ્ટોરી શેર કરવામાં આવી રહી છે. હવે આ સ્ટોરી સાચી છે કે ખોટી તે વાતની પુષ્ટિ હજુ થઈ નથી.

કટપ્પા મહિષ્મતિ સિંહાસનનો ગુલામ હતો અને માત્ર તે જ નહિ તેમના પૂર્વજ જેમણે તે રાજ્યમાં જન્મ લીધો હતો અને જે લેતા હતા તે પણ સિંહાસનના ગુલામ હતા, તે કટપ્પાના પૂર્વજોએ વચન આપ્યું હતું. જ્યારે બાહુબલી રાજા બન્યા તો તેના રાજ્યમાં 'દેવસેના' નામની રાણી હતી જેને બાહુબલી સાથે પ્રેમ થાય છે બાહુબલી પણ તેને પ્રેમ કરવા લાગે છે, સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે કે, ભલ્લાલદેવ પણ દેવસેનાને પ્રેમ કરવા લાગે છે. રાજમાતાએ આદેશ આપ્યો કે, જે દેવસેના સાથે મેરેજ કરશે તેને રાજ્યની બહાર જવું પડશે. બાહુબલી તેના માટે તૈયાર થઈ જાય છે અને દેવસેના સાથે લગ્ન કરી બીજા રાજ્યમાં જતો રહે છે.

બીજી તરફ બાહુબલીના ગયા પછી કાલકેયના પુત્રની વાપસી થાય છે અને મહિષ્મતિ રાજ્યમાં આક્રમણ થાય છે. ફલસ્વરૂપ બાહુબલી ફરીથી આવીને માહિષ્મતિને બચાવે છે પરંતુ ભલ્લાલદેવને ડર હતો કે રાજમાતા ક્યાંક રાજ્ય બાહુબલીને પરત ના કરી દે. આ ડરથી ભલ્લાલદેવ કટપ્પાને આજ્ઞા આપે છે કે, બાહુબલીને મારી નાખ. જો કે, કટપ્પા રાજ સિંહાસનનો ગુલામ હતો અને તે સમયે રાજા ભલ્લાલદેવ હતા આ કારણે તેની આજ્ઞાનું પાલન કરતા કટપ્પાએ બાહુબલીને મારી નાખ્યો. જો કે, ફિલ્મની સ્ટોરી ખૂબ દિલચસ્પ છે પરંતુ હવે તો બાહુબલી ૨ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે, આ સ્ટોરી સાચી છે કે, ખોટી?

The post OMG! ‘Bahubali 2’ ની સ્ટોરી થઈ લીક, જાણો.. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? appeared first on Vishva Gujarat.

Birthday Special : બોલીવુડ અભિનેત્રી રિમી સેન

$
0
0

birthday-special-bollywood-actress-rimi-sen

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-1

મુંબઇ : અભિનેત્રી Rimi Sen નું વાસ્તવિક નામ શુભોમિત્રા સેન છે. રિમી સેનનું જન્મ ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૧ ના રોજ કોલકાતામાં થયો હતો. તે પોતાની જાતને નસીબદાર માને છે કે, તેમણે ફિલ્મોમાં આવવા માટે ઘણી સંઘર્ષ કરવો પડ્યો નહોતો. હીટ ફિલ્મ ‘હંગામા’ માં કામ કરવાની ઓફર ફિલ્મના દિગ્દર્શકે આપી હતી.

તમને જણાવી દઈએ કે, રિમી સેનનું નસીબ કંઇક આવું રહ્યું કે, કોઈ બીજાના ઓડિશન માટે ગઈ હતી અને પ્રિયદર્શનને તે સમયે ફિલ્મ ‘હંગામા’ માટે એક નવા ચહેરાની શોધ હતી. તેમણે પ્રસ્તાવ રાખ્યો, જે રિમી સેને સ્વીકાર કરી લીધો હતો. ફિલ્મ હીટ રહી હતી. તેમાં રિમી સેનને ઓળખાણ મળી ગઈ હતી. તેમણે ‘ગોલમાલ’, ‘ધૂમ’, ‘ફિર હેરાફેરી’, ‘દીવાને હુએ પાગલ’ જેવો ફિલ્મોમાં કામ કર્યું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-2

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-3

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-4

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-5

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-6

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-7

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-8

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-9

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-10

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-11

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-12

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-13

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-14

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-15

બોલીવુડ અભિનેત્રી રિમી સેન

birthday-special-bollywood-actress-rimi-sen-16

The post Birthday Special : બોલીવુડ અભિનેત્રી રિમી સેન appeared first on Vishva Gujarat.


અપકમિંગ ફિલ્મના સોંગ લોન્ચ પર બ્લેક ડ્રેસમાં જોવા મળી Sunny Leone

$
0
0

sunny

સની લિયોન

sunny1

બોલિવુડ અભિનેત્રી સની લિયોન પોતાની અપકમિંગ ફિલ્મ 'ફૂદુ' નું સોંગ 'તુ જરૂરત નહિ, જરૂરી હે' ના લોન્ચ પર પહોચી છે. સની લિયોન અહીં બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. આ ઇવેન્ટમાં તે તેના પતિની સાથે પહોચી હતી.

સની લિયોન

sunny2

આ સોંગમાં સની લિયોન શરમન જોશી સાથે રોમાંસ ફરમાતા નજર આવી હતી. આ ફિલ્મમાં વિકી આહુજા, પ્રદીપ ગુપ્તા અને સ્વાતી કપૂર જેવા કલાકાર મેઈન રોલમાં નજર આવશે. ફિલ્મ ૧૪ ઓક્ટોબરે નજર આવશે. આગળ જુઓ વધુ ફોટા....

સની લિયોન

sunny3

સની લિયોન

sunny4

સની લિયોન

sunny5

સની લિયોન

sunny6

સની લિયોન

sunny7

સની લિયોન

sunny8

સની લિયોન

sunny9

The post અપકમિંગ ફિલ્મના સોંગ લોન્ચ પર બ્લેક ડ્રેસમાં જોવા મળી Sunny Leone appeared first on Vishva Gujarat.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

$
0
0

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-2

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-1
આવું અજય દેવગણે આ અગાઉ કયારેય પણ કર્યું નથી. પરંતુ હવે તે ફિલ્મ શિવાયમાં પ્રથમ વખત સ્કિન પર Kiss કરતા જોવા મળ્યા હતા.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-2

આ ફિલ્મમાં અજય દેવગણ એન એરિકાની વચ્ચે ૩ મિનીટ લાંબો કિસિંગ સીન હશે.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-3

આ ફિલ્મમાં આ બનેના વચ્ચે ઇન્ટિમેટ સીન પણ છે.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-4

આ સીનની ઝલક જલ્દી રિલીઝ થનારી આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ઓડિયો ટીઝર રિલીઝ થઈ ગયું છે.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-5

એરિકા પોલેન્ડથી છે અને આ ફિલ્મમાં તે બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરી રહી છે.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-6

અહી અમે તમને આ ફિલ્મના કેટલાક ફોટોસ દેખાડી રહ્યા છીએ.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-7

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અજય દેવગણ ભગવાન શિવના પ્રેરિત ગાર્ડિયન અને વિનાશકની ભૂમિકામાં જોવા મળશે.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-8

અજય દેવગણ દ્વ્ર્રારા નિર્દેશિત એક્શન ફિલ્મમાં સાયશા સહગલ પણ પ્રમુખ ભૂમિકામાં છે.

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-9

આ ફિલ્મ આ વર્ષે દિવાળીના પ્રસંગે રિલીઝ થઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-10

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-11

એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ

ajay-devgns-first-onscreen-lip-lock-in-shivaay-12

The post એરિકા સાથે કિસિંગ અને ઇન્ટિમેટ સીન કરતા જોવા મળશે અજય દેવગણ appeared first on Vishva Gujarat.

…. તો આ છે Kareena Kapoor ની બર્થડેનો સિક્રેટ પ્લાન!

$
0
0

kareena2

કરીના કપૂર

kareena

બોલિવુડ અદાકારા કરીના કપૂર ખાન પોતાના ફર્સ્ટ બેબીને જન્મ આપવાની છે અને આ કારણે તેનો ૩૬ મો જન્મદિવસ તેના માટે વધારે ખાસ છે. જો કે, કરીનાએ હજુ તેનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે કોઈ મોટો પ્લાન બનાવ્યો નથી.

કરીના કપૂર

kareena1

કરીના આજે ૩૬ વર્ષની થઈ ગઈ છે અને તેણે પોતાના આ ખાસ દિવસે પરિવાર અને નજીકના ફ્રેન્ડસ સાથે સમય વિતાવવાનો પ્લાન બનાવ્યો છે.

કરીના કપૂર

kareena3

કરીનાએ કહ્યું કે, આ બર્થડે મારા માટે ખાસ છે પરંતુ ઈમાનદારીથી કહું તો બર્થડેનો કોઈ ખાસ પ્લાન નથી. દરેક વર્ષની જેમ હું મારો બર્થડે મારા પરિવાર સાથે સેલિબ્રેટ કરીશ. કોઈ મોટી પાર્ટીનું આયોજન નથી. હું બહુ બધું ખાઈશ અને ફક્ત આરામ કરીશ.

કરીના કપૂર

kareena4

કરીનાએ કહ્યું કે, પરિવાર, પતિ અને મારા ફ્રેન્ડસ આ જ એ લોકો છે જેઓ મારા માટે સૌથી વધારે મહત્વ રાખે છે. હું તેમની ઘણી કાળજી રાખું છુ.

કરીના કપૂર

kareena123

ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં પોતાની 'ઝીરો ફિગર' ની સાથે કરોડો દિલોમાં રાઝ કરનારી કરીના કપૂરનો આજે જન્મદિવસ છે. કરીના કપૂર તે કપૂર ખાનદાન સાથે જોડાયેલી છે જેમનુ બોલિવુડમાં એક મોટું કદ રહ્યું છે.

કરીના કપૂર

kareena-kapoor

પરંતુ કરીનાની જો વાત કરવામાં આવે તો તેણે પોતાના અભિનયના દમ પર બોલિવુડમાં પોતાનો જલવો બતાવ્યો છે. આજે કરીના કપૂર પોતાની ચુલબુલ અને ખુશમિજાજ અંદાજથી દરેક ભૂમિકાઓમાં પોતાના હુનરથી લોકોના મન મોહી લીધા છે.

કરીના કપૂર

kareena456

કરીના કપૂર અને શાહિદ કપૂરની સાથે રોમાંસ અને પ્રેમની પણ ખૂબ ચર્ચા થઈ હતી પરંતુ કરીનાએ અભિનેતા સૈફ અલી ખાનને પોતાનો જીવનસાથી બનાવી ઓક્ટોબર ૨૦૧૨ માં મેરેજ કર્યા અને પટૌડી ખાનદાનની બેગમ બની ગઈ છે. કરીના કપૂર અત્યારે પ્રેગ્નન્ટ છે અને ડિસેમ્બર સુધી તેના ઘરમાં નવું મહેમાન આવશે.

The post …. તો આ છે Kareena Kapoor ની બર્થડેનો સિક્રેટ પ્લાન! appeared first on Vishva Gujarat.

આ ઇવેન્ટમાં Sonakshi Sinha અને સોનાક્ષી એક જ મંચ પર જોવા મળ્યાં…

$
0
0

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-1

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-1

Sonakshi Sinha ની જેમ સાક્ષી મલિકને પણ પોતાની ઓળખાણ બનાવા માટે કોઈની જરૂરત નથી. સોનાક્ષી સિન્હા જણાવ્યું છે કે, જયારે સાક્ષી મલિક પર કોઈ બાયોપિક બંને તો તે ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-2

રિયો ઓલમ્પિક રેસલિંગમાં ભારતને સાક્ષી માલિકે બ્રોન્ઝ અપાવ્યું હતું.

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-3

રિયો ઓલમ્પિકમાં મળેલા એક મેડલે સાક્ષીને એક સેલિબ્રિટી બનાવી દીધી છે.

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-4

હવે તે હરિયાણાની કોઈ સામાન્ય ખેલાડી નથી રહી કે તે અખાડા કુસ્તી કરે.

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-5

આ ફોટોસ એક ઇવેન્ટની છે જેનું નામ Whisper Like A Girl & Proud Challenge રાખવામાં આવ્યું હતું.

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-6

Whisper ના ઇવેન્ટમાં સાક્ષી માલિકે સોનાક્ષી સિન્હાની સાથે ઘણી મસ્તી કરી હતી.

ડીઝે વાની

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-7

આ દરમિયાન તે પોતાની બિલ્ટને લઈને પ્રખ્યાત ડીઝે વાની પણ હાજર હતી.

ડીઝે વાની

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-8

તેમણે ત્યાં કસરત કરી પોતાના સમલ્સનો ઝલવો દેખાડ્યો હતો.

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-9

રિયો ઓલોમ્પિક બાદ પુત્રીઓને લઈને દેશનો અંદાજ ઘણો બદલાયો છે.

સાક્ષી મલિક અને સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-says-would-love-to-do-a-biopic-on-sakshi-malik-10

દીપા, સિંધુથી સાક્ષી મલિકે દેશનું નામ રોશન કર્યું છે. એવામાં હવે દેશના માટે રમી મેડલ જીતનારી પુત્રીઓ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી.

The post આ ઇવેન્ટમાં Sonakshi Sinha અને સોનાક્ષી એક જ મંચ પર જોવા મળ્યાં… appeared first on Vishva Gujarat.

શું Kapil Sharma રાજનીતિ દ્ધારા કરશે નવી શરૂઆત?

$
0
0

kapil

કપિલ શર્મા

Kapil Sharma

કોમેડીના બાદશાહ કપિલ શર્મા રાજનીતિ દ્ધારા નવી પારીની શરૂઆત કરી શકે છે. આવું અમે નહિ પરંતુ કપિલની તાજેતરમાં કરવામાં આવેલ ટ્વીટને લઈને આ વાતની અટકળ લગાવવામાં આવી રહી છે.

કપિલ શર્મા

Kapil Sharma

એવું લાગી રહ્યું છે કે, કોમેડી કિંગ કપિલ શર્માએ સિસ્ટમની વિરુધ્ધ ટ્વીટ કરી સામે ચાલી મુસીબતને આમંત્રણ આપ્યું છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીને કરેલ ટ્વીટ પછી તેમના પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. બધાને હસાવનાર આ કોમેડિયને રિશવત માંગવાની ફરિયાદ પીએમ મોદીને કરી છે અને પરેશાન થઈને વડાપ્રધાનને પૂછ્યું કે, શું આ છે અચ્છે દિન?

કપિલ શર્મા

Kapil Sharma

કપિલની આ ટ્વીટ પછી દેશભરમાંથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. બધી રાજકીય પાર્ટીઓએ આ બાબતને લઈને ખૂબ રાજનીતિ કરી છે. જો કે, કપિલ શર્મા રાજનીતિમાં જશે કે નહિ? આ ખબરની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પરંતુ જો કપિલે રાજનીતિમાં જવા માટે મન બનાવી લીધું છે તો તેમની સામે બેસ્ટ ઓપ્શન આમ આદમી પાર્ટી નજર આવી રહ્યો છે.

કપિલ શર્મા

Kapil Sharma

કપિલ મૂળ પંજાબથી છે અને આમ આદમી પાર્ટીનો સારો પ્રભાવ પણ છે. તેવામાં જો કપિલ આપ પાર્ટીનો હાથ થામે તો તે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરી કપિલે ટ્વીટ કરી છે કે, તે 15 કરોડનો ટેક્સ ભરે છે પરંતુ તેમની પાસે બીએમસી વાળા ૫ લાખની લાંચ માંગી રહ્યા છે કારણકે તેમણે ઓફિસ બનાવી છે. ત્યારબાદ પીએમ મોદીને ટેગ કરતા તેમણે લખ્યું કે, 'આ છે તમારા અચ્છે દિન?'

કપિલ શર્મા

Kapil Sharma

આ ટ્વીટ પછી હડકંપ મચી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી કપિલને વિશ્વાસ આપ્યો કે, આ કેસના મૂળ સુધી પહોચશે. તો જ્યાં એક તરફ કપિલ BMC પર ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવી રહ્યા હતા તો હવે બીજી તરફ, BMC તેમની પર જ સંગીન આરોપ લગાવી રહ્યા છે.

કપિલ શર્મા

Kapil Sharma

કપિલની વિરુધ્ધ મહારાષ્ટ્ર રીઝનલ ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૯૬ના સેક્શન ૫૩(૭) હેઠળ કેસ નોંધાવ્યો હતો. તેની હેઠળ કોમેડી કિંગને એક મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીની જેલ અને ૨ થી ૫ હજાર રૂપિયા સુધી દંડ થઈ શકે છે. જો કે, કપિલ શર્મા જેલ તો ગયા નહિ પરંતુ ચર્ચા છે કે, હવે તેમને અન્ય મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કપિલની આ નવી મુસીબત તેમના શો પર ભારે પડી રહી છે.

કપિલ શર્મા

Kapil Sharma

આ સમગ્ર ઘટનાને લઈને કપિલના ઘરની બહાર અને શૂટિંગ સેટની બહાર કેટલીક રાજકીય પાર્ટીઓ તરફથી વિરોધ પ્રદર્શન ચાલુ છે જેના કારણે થોડા સમય માટે કપિલનો સોની ચેનલ પર પ્રસારિત શો 'ધ કપિલ શર્માશો' નું શૂટિંગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો છે.

કપિલ શર્મા

Kapil Sharma

કપિલ શર્મા

Kapil Sharma

The post શું Kapil Sharma રાજનીતિ દ્ધારા કરશે નવી શરૂઆત? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images