Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Navya Naveli Nanda ફ્રેન્ડસ સાથે પાર્ટી એન્જોય કરતા આવી નજર!

0
0

navya

નવ્યા નવેલી

navya1

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ફ્રેન્ડસની સાથે પાર્ટી એન્જોય કરતા નજર આવી રહી છે. જો કે, તે સ્પષ્ટ નથી થયું કે, આ ફોટો ક્યારનો છે.

નવ્યા નવેલી

navya2

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમિતાભે નવ્યાના નામે એક પત્ર લખ્યું હતો, જેમાં કેટલીક સલાહ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, બીજાના હિસાબથી નહિ પરંતુ પોતાના હિસાબ પ્રમાણે જીવન જીવવું જોઈએ.

નવ્યા નવેલી

navya3

આ પત્ર પર અમિતાભની પુત્રી શ્વેતા અને ભાણીએ પ્રતિક્રિયા આપી હતી. નવ્યાએ કહ્યું કે, 'નાનુ, હું તેનુ સંપૂર્ણપણે પાલન કરીશ.' અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ કહ્યું કે, હું નવ્યાને આ સમજાવવાનો અને શીખવાડવાનો પ્રયત્ન વર્ષોથી કરી રહી હતી અને તમે માત્ર એક પત્ર દ્ધારા તે કરી બતાવ્યું.

નવ્યા નવેલી

navya4

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા હંમેશા સુર્ખીઓમાં આવતી રહે છે. ક્યારેક શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સાથે ફોટાને લઈને તો ક્યારેક બોલીવુડમાં એંટ્રીની ખબરોને લઈને નવ્યાનું નામ ચર્ચામાં રહે છે.

નવ્યા નવેલી

navya5

બોલિવુડમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડ્સની હોય છે તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા સામેલ છે. આગળ જુઓ વધુ ફોટા.......

નવ્યા નવેલી

navya6

નવ્યા નવેલી

navya7

નવ્યા નવેલી

navya8

નવ્યા નવેલી

navya9

નવ્યા નવેલી

navya10

The post Navya Naveli Nanda ફ્રેન્ડસ સાથે પાર્ટી એન્જોય કરતા આવી નજર! appeared first on Vishva Gujarat.


Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા યોગ કરતા બોલ્ડ ફોટોસ

0
0

Sofia Hayat Bold Photos Shared on Instagram 1

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-1

સોફિયા હયાતે યોગના દરમિયાન લેવામાં આવેલી પોતાની ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-2

આ ફોટોસમાં તેમણે ખુબ જ ભડકાવ ડ્રેસ પહેરી રાખેલી છે. પ્રથમ વખત નથી કે સોફિયા હયાત કંઇક આવું કરી રહી છે.

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-3

ઉલ્લેખનીય છે કે, મોડલથી નન બનેલી Sofia Hayat એ યુ-ટર્ન લીધો છે. સોફિયા હયાત જયારે નન બનવાનો નિર્ણય લીધો ત્યારે ચાહકોને થોડો આઘાત થયો હતો. પરંતુ તેમના નન બન્યા બાદ સોફિયા હયાતે ઘણી વખત પલટી મારી શકી છે. તેમની ઘણી હરકતોથી એ વાત તો નક્કી છે કે, તે ભલે કંઈપણ હોય, તે નન નથી. હમણાં જ તેમણે નાહવાનો વિડીયો પોસ્ટ કર્યા બાદ સોફિયા હયાતે એક વાર ફરીથી ધમાકો કર્યો છે.

ખરેખર, સોફિયા હયાતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની ગ્લેમરસ ફોટોસ એક વાર ફરીથી પોસ્ટ કરી છે. ક્યારેક પોતાના બ્રેસ્ટથી સિલિકોન નિકાળીને અને ક્યારેક ભગવાન શિવ પર વિવાદિત નિવેદન આપીને ચર્ચામાં બની રહે છે. હવે સોફિયા હયાત એક વાર ફરીથી પોતાના જુના અંદાજમાં પાછી આવતી દેખાઈ રહી છે. જુઓ મોડલથી નન સોફિયા હયાતના કેટલાક ગ્લેમરસ ફોટોસ.....

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-4

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-5

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-6

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-7

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-8

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-9

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-10

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-11

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-12

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-13

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-14

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-15

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-16

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-17

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-18

Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડ ફોટોસ

sofia-hayat-bold-photos-shared-on-instagram-19

The post Sofia Hayat એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા યોગ કરતા બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.

હવે ફેસબુક ડેબ્યુ કરશે Kajol, આપશે ફેન્સને સરપ્રાઈઝ

0
0

kajol

અભિનેત્રી કાજોલ બહુ જલ્દી સત્તાવાર રૂપથી ફેસબુક યુઝ કરનાર સેલિબ્રિટીમાં સામેલ થઈ જશે. કાજોલ શુક્રવારે તેના પતિ અજય દેવગણની સાથે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફેસબુક કાર્યાલય પહોચી હતી.

ઉલ્લેખનીય છે કે, અજય નિર્દેશિત ફિલ્મ 'શિવાય' ના પ્રચારના સિલસિલામાં બંને અત્યારે અમેરિકામાં છે. આ કપલ ન્યૂયોર્ક, શિકાગો અને ડલાસમાં ફિલ્મનો પ્રચાર કરી ચૂક્યું છે. સાન ફ્રાન્સિસ્કો તેમનો અંતિમ પડાવ હશે.

જો કે, કાજોલના ફેન્સનું ક્લબ સક્રિય રૂપથી અભિનેત્રી સાથે જોડાયેલ ખબરો અને ફોટામાં તેમની તરફથી પોસ્ટ કરતા રહ્યા છે પરંતુ હવે ફેન્સને ડાયરેક્ટ કાજોલ સાથે જોડાવાની તક મળશે.

The post હવે ફેસબુક ડેબ્યુ કરશે Kajol, આપશે ફેન્સને સરપ્રાઈઝ appeared first on Vishva Gujarat.

જાણો…દાંડિયા ક્વીન ‘Falguni Pathak’વિશે ખાસ વાતો

0
0

falguni

ફાલ્ગુની પાઠક

falguni-pathak1

નવરાત્રિ શરુ થવાના હવે બહુ ઓછા દિવસ રહ્યા છે. ખેલૈયાઓ અત્યારથી તેની તૈયારી શરુ કરી દીધી છે. નવરાત્રિની વાત આવે અને ફાલ્ગુની પાઠક યાદ ના આવે એવું બની જ ના શકે.

ફાલ્ગુની પાઠક

falguni-pathak2

૧૨ માર્ચ ૧૯૬૪, ના રોજ જન્મેલ કાલ્ગુની પાઠક સિંગર છે. તેના સોંગ, પરંપરાગત ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંગીત સ્વરૂપ પર આધારિત છે.

ફાલ્ગુની પાઠક

falguni-pathak3

ફાલ્ગુનીનો પ્રથમ આલ્બમ ૧૯૮૯ માં રજૂ થયો હતો અને તેણે બોલીવુડ ફિલ્મો માટે પણ માટે સંખ્યાબંધ સોંગ રેકોર્ડ કર્યા છે.

ફાલ્ગુની પાઠક

falguni-pathak4

યાદ પીયા કી આને લાગી (ફિલ્મ : પ્યાર કોઈ ખેલ નહીં ૧૯૯૯), નાચ નાચ નાચ (ફિલ્મ : દિવાનાપન ૨૦૦૧), આહા આહા (ફિલ્મ : ના તુમ જાનો ના હમ ૨૦૦૨), કાન્હા તેરી બાંસુરી (ફિલ્મ: લીલા ૨૦૦૨) વગેરે જેવા હિન્દી ફિલ્મના સુપરહીટ સોંગ ગાયા છે.

ફાલ્ગુની પાઠક

falguni-pathak5

આ સિવાય તેણે યાદ પીયા કી આને લાગી, મૈને પાયલ હૈ છનકાયી, મેરી ચુનર ઊડ ઊડ જાયે, પલ પલ તેરી, દિલ ઝુમ ઝુમ નાચે, સાંવરિયા તેરી યાદ મે જેવા આલ્બમ સોંગ પણ ગાયા છે.

ફાલ્ગુની પાઠક

falguni-pathak6

ફાલ્ગુની નવરાત્રિમાં પણ ગરબાની ધૂમ મચાવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે, ૯ વર્ષની ઉંમરથી ફાલ્ગુનીએ લાઈવ કોન્સર્ટ શરુ કરી દીધો હતો.

ફાલ્ગુની પાઠક

falguni-pathak7

શરૂમાં તેને પ્રતિ શો ૨૦ થી ૨૫ રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ ધીરે ધીરે તેનું પરફોર્મન્સ વધતું ગયું અને તેની ફીસ પણ વધતી ગઈ. ફાલ્ગુની નવરાત્રિ સિવાય કોર્પોરેટ શોઝ અને ખાનગી ઈવેન્ટ્સમાં પણ પરફોર્મ કરે છે.

ફાલ્ગુની પાઠક

falguni-pathak8

ફાલ્ગુની પાઠક

falguni-pathak9

ફાલ્ગુની પાઠક

falguni-pathak10

The post જાણો… દાંડિયા ક્વીન ‘Falguni Pathak’ વિશે ખાસ વાતો appeared first on Vishva Gujarat.

એક્ટ્રેસ Payal Rohatgi એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ યોગા Photos

0
0

payal

પાયલ રોહતગી

payal2

"બિગ બોસ 2" થી ચર્ચામાં આવેલ એક્ટ્રેસ પાયલ રોહતગીના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નજર નાખીએ તો તેનાથી સ્પષ્ટ લાગે છે કે, તે પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

પાયલ રોહતગી

payal3

દરરોજ તે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના આસન કરતા પિક્ચર્સ શેર કરતી રહે છે. પાયલ પોતાના બોયફ્રેન્ડ અને રેસલર સંગ્રામ સિંહની સાથે પણ હોટ યોગા કરતા વિડિયોઝ શેર કરી ચૂકી છે.

પાયલ રોહતગી

payal5

પાયલ '૩૬ ચાઈના ટાઉન', 'હે બેબી', 'ફિર જિંદગી' જેવી ફિલ્મોની સાથે 'સર્વાઈવર ઇન્ડિયા', 'નચ બલિયે ૭' જેવી ટીવી રિયાલીટી શોઝનો ભાગ રહી ચૂકી છે.

પાયલ રોહતગી

payal6

જો કે, તે 'બિગબોસ ૨' સાથે જોડાયા પછી લાઈમલાઈટમાં આવી હતી. બિગબોસ શો દરમિયાન તેની કન્ટેસ્ટંટ સંભાવના સેઠ સાથે ખૂબ લડાઈ થઈ હતી. તેની શો માં રાહુલ મહાજનની સાથે વધતી તેની નજદીકિયાની ચર્ચા પણ ખૂબ થઈ હતી. આગળ જુઓ વધુ ફોટા...

પાયલ રોહતગી

payal7

પાયલ રોહતગી

payal8

પાયલ રોહતગી

payal9

પાયલ રોહતગી

payal10

પાયલ રોહતગી

payal11

પાયલ રોહતગી

payal12

પાયલ રોહતગી

payal13

The post એક્ટ્રેસ Payal Rohatgi એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ યોગા Photos appeared first on Vishva Gujarat.

Makeover પછી તમે ઓળખી જ નહિ શકો આ ટીવી એક્ટ્રેસને!

0
0

tellywood

જેનિફર વિંગેટ

jennifer

ગ્લેમરસ વર્લ્ડમાં ઘણી જોડીઓ તૂટી તો ઘણા લોકોને પોતાનો જીવનસાથી મળ્યો. કરણસિંહ ગ્રોવરે બિપાશા સાથે મેરેજ તો કરી લીધા છે. તો બીજી તરફ, જેનિફર વિંગેટ આજકાલ અત્યંત ફૂલ અંદાજમાં નજર આવી રહી છે. ઉદાસની જગ્યાએ જેનિફરે તાજેતરમાં પોતાનો મેકઓવર કર્યો છે જેમાં તે એકદમ ટ્રેન્ડી લાગી રહી છે.

જેનિફર વિંગેટ

jennifer1

મેકઓવર માટે જેનિફરે નવા હેરકટ કરાવ્યા છે. બોબ હેર કટમાં જેનિફર એકદમ અલગ નજર આવી રહી છે. જેનિફરે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં લખ્યું છે કે, ગરમીના કારણે તેણે હેર કટ કરાવ્યા છે. જ્યાં જેનિફર પોતાનો લૂક ચેન્જ કરી રહી છે, તો બીજી તરફ કરણ બિપાશા સાથે હનીમૂન એન્જોય કરી રહ્યો છે. આગળ જુઓ વધુ ફોટા......

જેનિફર વિંગેટ

jennifer2

જેનિફર વિંગેટ

jennifer3

જેનિફર વિંગેટ

jennifer4

જેનિફર વિંગેટ

jennifer5

જેનિફર વિંગેટ

jennifer6

જેનિફર વિંગેટ

jennifer7

જેનિફર વિંગેટ

jennifer8

જેનિફર વિંગેટ

jennifer9

જેનિફર વિંગેટ

jennifer10

જેનિફર વિંગેટ

jennifer11

જેનિફર વિંગેટ

jennifer13

જેનિફર વિંગેટ

jennifer21

જેનિફર વિંગેટ

jennifir14

જેનિફર વિંગેટ

jennifir15

જેનિફર વિંગેટ

uennifer4

The post Makeover પછી તમે ઓળખી જ નહિ શકો આ ટીવી એક્ટ્રેસને! appeared first on Vishva Gujarat.

Photos : સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

0
0

Punjabi Girls Charmi Kaur Unseen Photos

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 1

મુંબઈ : ચાર્મી કોર સાઉથની જાણીતી અભિનેત્રી છે. જો તમે સાઉથની ફિલ્મોના શોખીન છે તો તમે ચાર્મી કોરને જરૂર જાણતા હશો. જો તમે નથી જાણતા તો આજે અમે તમને ચાર્મીની કેટલીક હોટ ફોટોશ બતાવશું. જેને જોયા પછી તમે ચાર્મીના ચાહક બની જાશો.

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 2

તમને જણાવી દઈએ કે, ચાર્મી તમે શાહિદની ફિલ્મ ‘આર રાજકુમાર’ ની ‘ગંદી વાત’ સોંગ્સમાં જોઈ હશે. આ ગીતમાં ચાર્મીએ પોતાની નાની ઝલક જ લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. ચાર્મી એક એક્ટર્સ થવાની સાથે-સાથે એક સારી ડાન્સર છે.

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 3

ઉલ્લેખનીય છે કે, ચાર્મી જયારે ૧૩ વર્ષની હતી ત્યારથી ફિલ્મોમાં એન્ટ્રી કરી લીધી હતી. તેમની પ્રથમ બોલીવુડ ફિલ્મ ‘બુઢા હોગા તેરા બાપ’ હતી. ચાર્મીનો જન્મ એક શીખ પરિવારમાં મુંબઈમાં થયો હતો. જુઓ આગળ વધુ ફોટોસ......

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 4

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 5

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 6

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 7

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 8

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 9

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 10

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 11

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 12

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 13

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 14

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 15

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 16

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 17

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 18

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 19

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

C

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 21

સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur

Punjabi Girls Charmi Kaur Unseen Photos 22

The post Photos : સાઉથમાં હોટ ફેવરીટ પંજાબી એક્ટર્સ Charmi Kaur appeared first on Vishva Gujarat.

Birthday Special : દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

0
0

Birthday Special Unseen Pics of Divya Dutta 1

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-1
Divya Dutta એક ભારતીય અભિનેત્રી છે. તે ભલે બોલીવુડની અગ્રણી અભિનેત્રી નથી તો પણ ચાહકો તેમના અભિનયના દીવાના છે. દિવ્ય દત્તા ફિલ્મ જગતમાં શાનદાર અભિનય કર્યો છે. દિવ્યા દત્તા હિન્દી ફિલ્મોના સિવાય પંજાબી ફિલ્મોમાં પણ સામેલ છે.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-2

દિવ્યા દત્તાનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૭૭ ના રોજ પંજાબના લુધિયાણામાં થયો હતો. જયારે દિવ્યા દત્તા નાની હતી ત્યારે તેમના પિતાનું મુત્યુ થઈ ગયું હતું. તેમની માતાનું નામ નલિની દત્તા છે, જે એક સરકારી કર્મચારીની સાથે ડોક્ટર પણ છે.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-3

અભ્યાસ
દિવ્યા દત્તા બાળપણમાં અભ્યાસમાં ઘણી હોશિયાર હતી. તેમણે પોતાની પ્રારંભિક અભ્યાસ સેકેન્ડ હાર્ડ કોન્વેટ સ્કુલથી કર્યો હતો. ત્યાર બાદ આગળનો અભ્યાસ તેમણે કેમિબ્રજ શાળા લુધિયાણાથી કર્યો છે.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-4

કારકિર્દી
દિવ્યા દત્તાનું સમગ્ર કુંટુંબ મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત છે. પરંતુ દિવ્યા કેટલાક અલગ કરવા ઈચ્છતી હતી. તેમણે બાળપણમાં જ અભિનયનો શોખ હતો. મુંબઈ આવ્યા પહેલા દિવ્યા દત્તાએ પોતાના હોમ-સ્ટેટમાં મોડલિંગની શરૂઆત કરી હતી. તેમણે જ્યાં ઘણી કમર્સિયલ જાહેરાત કરી હતી. ત્યાર બાદ દિવ્યા દત્તા મુંબઈ આવી ગઈ હતી.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-5

દિવ્ય દત્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત ૧૯૯૪ માં ફિલ્મ ઈશ્ક મેં મરના ફિલ્મથી કરી હતી. દિવ્યા દત્તાને ૧૯૯૫ માં પોતાની પોતાની કારકિર્દીની પ્રથમ લીડ ફિલ્મ સલમાન ખાન વિરુદ્ધ વીરગતિથી મળી હતી. જે બોક્સઓફિસ પૂરી રીતે પીટાઈ ગઈ હતી. ત્યાર બાદ દિવ્યા દત્તાએ ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-6

વર્ષ ૨૦૦૪ માં દિવ્યા દત્તાને ઓળખાણ યશરાજની ફિલ્મ વિરજારાથી મળી હતી. આ ફિલ્મમાં દિવ્યા દત્તાના સિવાય શાહરૂખ ખાન, પ્રીતિ ઝીંટા, રાણી મુખર્જી હતી. આ ફિલ્મમાં દિવ્યા દત્તાનો શાનદાર અભિનય જોવા મળ્યો હતો.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-7

દિવ્યા દત્તાએ પોતાની આંતરરાષ્ટ્રીય ડેબ્યુ ફિલ્મ ધ લાસ્ટ ઈયરથી કરી હતી. આ ફિલ્મમાં તેમણે સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, પ્રીતિ ઝીંટા, અર્જુન રામપાલ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં દિવ્યા દત્તાએ એક નર્સની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મની સ્ક્રીનિંગ ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયો હતો.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-8

પંજાબી ફિલ્મ કારકિર્દી
દિવ્યા દત્તા હિન્દી સિનેમાના સિવાય પંજાબી સિનેમામાં કામ કર્યું છે. દિવ્યા દત્તાએ પોતાની પંજાબી કારકિર્દીની શરૂઆત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ શહીદ-એ-મોહબ્બત બુટા સિંહથી કરી હતી. આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના વિભાજન પર આધારિત હતી, તેમણે આ ફિલ્મમાં એક મુસલમાન પત્નીનું પાત્ર નિભાવ્યું હતું. ત્યાર બાદ તેમણે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-9
જાણીતી ફિલ્મો
વિરજારા, ઈશ્ક મેં જીના-ઈશ્ક મેં મરના, સુરક્ષા, વીરગતિ, અગ્નિસાક્ષી, છોટે સરકાર, રામ ઔર શ્યામ, રાજા કી આએગી બારાત, દાવા, બડે મિયાં છોટે મિયાં, ટ્રેન ટુ પાકિસ્તાન, રાજાજી, કસુર, બાગબાન, શાદી ક લડ્ડુ, દેશ હોયા પરદેશ, સિલસિલા અમરાવ જાણ, ધ લાસ્ટ ઈયર, અપને, આજા નચ લે, વેલકમ ટુ સજ્જનપુર, ઓહ, માઈ ગોડ, દિલ્હી ૬, સ્ટેન્લી કા ડબ્બા, ડેન્જરસ ઈશ્ક, હિરોઈન, સ્પેશલ ૨૬, લુટેરા, ભાગ મિલ્ખા ભાગ, ગિપ્પી, બદલાપુર.

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-12

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-15

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-17

દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos

birthday-special-unseen-pics-of-divya-dutta-18

The post Birthday Special : દિવ્યા દત્તાના કેટલાક Unseen Photos appeared first on Vishva Gujarat.


Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

OMG! Ajay અને Kajol વચ્ચે દીવાલ બની ગયો છે આ માણસ

0
0

Who Becomes Wall Between Ajay And Kajol

આ દિવસોમાં પોતાની આવનાર ફિલ્મ 'શિવાય' ના પ્રમોશન માટે યૂએસ પહોંચેલ Ajay Devgan એ પોતાની અને કાજોલનો એક શાનદાર ફોટો શેર કર્યો છે. યૂએસમાં પ્રમોશન દરમિયાન અજય અને કાજોલને પોપ્યુલર બાસ્કેટબોલ પ્લેયર સતનામ સિંહને મળવાનો મોકો મળ્યો હતો.

અજય દેવગણે સતનામ સિંહ સાથે એક ફોટો શેર કર્યો છે અને તેણે એક સુંદર ફની કેપ્શન પણ લખ્યું છે. તે ફોટોમાં અજય અને કાજોલ વચ્ચે સતનામ સિંહ ઉભા છે. જેમના માટે અજયે લખ્યું છે, 'મારા અને કાજોલ વચ્ચે એક દીવાલ આવી ગઈ છે, જોક્સથી હટીને, સતનામ અમને તમારા પર ગર્વ છે.'

આ ટ્વીટ પરથી અનુમાન લગાવી શકાય છે કે, અજયે સતનામનાં લાંબા કદનાં કારણે તેમને દીવાલ બતાવી છે.

અજય દેવગણની આવનાર ફિલ્મ 'શિવાય' ૩૦ ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. કાજોલ પણ અજય સાથે તેમની ફિલ્મ પ્રમોશનમાં જોડાઈ છે અને સોશિયલ મીડિયા પર પણ હવે એક્ટિવ દેખાઈ રહી છે. કાજોલે હાલમાં જ ફેસબુક પર ડેબ્યું કર્યું છે અને તેની જાણકારી તેઓએ ટ્વીટર પર આપી છે.

The post OMG! Ajay અને Kajol વચ્ચે દીવાલ બની ગયો છે આ માણસ appeared first on Vishva Gujarat.

Pics : Sushmita Sen એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા પોતાના હોટ ફોટોઝ…

0
0

sushmita-sen-shared-hot-photos-on-instagram

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

મિસ યૂનિવર્સ રહી ચૂકેલ બોલીવુડ એક્ટ્રેસ Sushmita Sen સિલ્વર સ્ક્રીનથી ભલે દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટીવ છે. કેટલાક મહિના પહેલા જ તેને ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. ૪૦ વર્ષીય સુષ્મિતા સેન પોતાના વેકેશન અને હોલીડે એન્જોયના ફોટો સતત શેર કરતી રહે છે.

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

થોડા સમય પહેલા જ તેને પોતાના ગ્લેમરસ ફોટોશૂટનાં ફોટોઝ શેર કર્યા હતા. સુષ્મિતા પોતની બંને પુત્રીઓ રેને અને આલિશા સાથેનાં ફોટોઝ પણ શેર કરતી રહે છે.

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

હાલમાં જ સુષ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ પર પોતના હોટનેસ ભરેલા ફોટો શેર કરીને પોતાના હુસ્નનો જલવો પાથર્યો છે. તો આવો એક નજર બીજા ફોટોઝ પર...

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

સુષ્મિતા સેન

Sushmita Sen Shared Hot Photos On Instagram

The post Pics : Sushmita Sen એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા પોતાના હોટ ફોટોઝ… appeared first on Vishva Gujarat.

રિલીઝ પહેલા જ ટેક્સ ફ્રી થઇ Dhoni નાં જીવન પર બનેલી ફિલ્મ!

0
0

Dhoni Biopic Film Becomes Tax-Free In Jharkhand

ક્રિકેટરે મહેન્દ્ર સિંહ Dhoni નાં જીવન પર આધારિત ફિલ્મ 'એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી' ને તેમના ઘરેલુ રાજ્ય ઝારખંડમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ધોનીનાં જીવન પર આધારિત આ ફિલ્મમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે.

એક અધિકારીએ જણાવ્યું છે કે, '૩૦ સપ્ટેબરે રિલીઝ થનાર ધોનીના જીવન પર આધારિત ફિલ્મને ઝારખંડ સરકારે મનોરંજન ટેક્સ ફ્રી કરી દીધી છે.'

ફિલ્મનું નિર્માણ કરનાર કંપની 'ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ' નાં સીઈઓ વિજય સિંહે જણાવ્યું કે, 'ધોનીનો જન્મ રાંચીમાં થયો હતો અને ત્યાંથી જ તેમની યાત્રા શરુ થઇ. અમે લોકો ઘણા જ ઉત્સાહિત છીએ અને ઝારખંડ સરકારનાં આભારી છીએ કે, તેઓએ ધોનીના જીવન પર બનેલી ફિલ્મનો આ રીતે ખુલ્લા હ્રદયથી સ્વાગત કર્યું છે.'

નીરજ પાંડે નિર્દેશિત આ બાયોપિક ફિલ્મ બતાવે છે કે, કઈ રીતે તેના કોચ, માર્ગદર્શક અને તેમના મિત્રો યુવા ધોની (સુશાંત) ને એક મહાન ક્રિકેટર બનવા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા માટે પ્રેરિત કરે છે.

આ બાયોપિક ફિલ્મમાં કિયારા આડવાણી, દિશા પટાની, અનુપમ ખેર, ભૂમિકા ચાવલા અને અન્ય કલાકારોએ પણ અભિનય કર્યો છે.

The post રિલીઝ પહેલા જ ટેક્સ ફ્રી થઇ Dhoni નાં જીવન પર બનેલી ફિલ્મ! appeared first on Vishva Gujarat.

જુઓ……તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક

0
0

bridel

ટીવી એક્ટ્રેસ

television

ટીવી એક્ટ્રેસ બધાની ફેવરેટ બહેન, ભાભી, વહુ વગેરે હોય છે. આપણે તેમને ઘણા અવતારમાં જોઈ હોય છે. તમે તમારી ફેવરેટ ટેલીવિઝન એક્ટ્રેસને બ્રાઈડલ લૂકમાં જોઈ ખુશ થઈ જતા હોવ છો. આજે અમે તમને કેટલીક એવી ટીવી એક્ટ્રેસનો રિયલ બ્રાઈડલ લૂક બતાવીશું. જુઓ તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનો રિયલ વેડિંગ લૂક.

દ્રષ્ટિ ધામી

Drashti Dhami

ટેલીવિઝનની મધુબાલા ઉર્ફે દ્રષ્ટિ ધામીના મેરેજ મુંબઈની સન એન્ડ સેન્ડ હોટલમાં યોજાયા હતા. દ્રષ્ટી ક્લાસિક બ્રાઈડલ લેંઘામાં સુંદર લાગતી હતી. તેણે સિમ્પલ મેકઅપ અને પર્લ જ્વેલરીની પસંદગી કરી હતી.

અંકિતા ભાર્ગવા

Ankita Bhargava

'યે હૈં મહોબ્બતે' માં રમણ ભલ્લાની ભૂમિકા ભજવતા કરણ પટેલે અંકિતા ભાર્ગવા સાથે મેરેજ કર્યા છે. મેરેજના દિવસે અંકિતા વ્હાઈટ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી.

અનિતા હસનંદા

Anita Hassanandani

અનિતાના મેરેજ બે સાંસ્કૃતિનું મિશ્રણ હતું. તે પંજાબી હતી અને તેનો પતિ રોહિત રેડ્ડી આંધ્રપ્રદેશનો હતો. અનિતા મેરેજના દિવસે સાઉથ ઇન્ડિયન લૂકમાં જોવા મળી હતી.

શરગુન મહેતા

argun Mehta

ટીવી સ્ટાર શરગુન મહેતા અને રવિ દુબેના મેરેજ ટીપીકલ બેન્ડ, બાજા અને બારાત સાથે થયા છે. શરગુને હેવી મરુન અને ગોલ્ડ લેંઘો અને વેલવેટનો બ્લાઉઝ પહેર્યો હતો. તેની જ્વેલરી કુંદનની હતી.

રક્ષંદા ખાન

Rakshanda Khan

મેરેજના દિવસે રક્ષંદા ખાન રેડ બ્રાઈડલ લેંઘામાં બ્યુટીફૂલ લાગતી હતી. રક્ષંદા ખાને કો-સ્ટાર સચિન ત્યાગી સાથે મેરેજ કર્યા છે. સચિન અને રક્ષંદા બંને મેચિંગ કપડા પહેર્યા હતા.

ક્રિતિકા સેંગર

Kratika Sengar

ક્રિતિકાનું કુંદન જ્વેલરીમાં લૂક એકદમ પ્રિન્સેસ જેવું લાગતું હતું. તે રેડ અને વ્હાઈટ બ્રાઈડલ લૂકમાં બ્યુટીફૂલ લાગી રહી છે.

આમના શરીફ

Aamna Sharif

ટીવી સિરીયલો અને બોલીવૂડની ફિલ્‍મમાં પણ કામ કરી ચુકેલી અભિનેત્રી આમના શરીફે પ્રોડયુસર અમિત કપૂર સાથે મેરેજ કર્યા છે. આમનાએ રેડ લેંઘો પહેર્યો હતો અને પીચ કલરનો દુપટ્ટો હતો. તેની જ્વેલરીમાં કુંદન અને પર્લની જ્વેલરી હતી. તે મેરેજના દિવસે ગોર્જિયસ બ્રાઈડલ લાગતી હતી.

ઐશ્વર્યા સખુજા

Aishwarya Sakhuja

સાસ બિના સસુરાલ સિરીયલમાં ટોસ્ટીનો રોલ નિભાવીને યુવાનોના દિલની ધડકન બનેલી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ રોહિત નાગ સાથે મેરેજ કર્યા છે. તેણે ભારે સિલ્કી વર્કવાળો લેંઘો પહેર્યો હતો. તેણે એન્ટીક ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

શ્વેતા તિવારી

Shweta Tiwari

'કસોટી જિંદગી કી' સિરીયલથી ફેમસ થયેલ શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથે મેરેજ કર્યા છે. તે રેડ અને ગ્રીન બ્રાઈડલ લૂકમાં જોવા મળી હતી. તેણે એન્ટીક ગોલ્ડ અને કુંદન જ્વેલરી પહેરી હતી.

દીપિકા સિંહ

Deepika Singh

લોકપ્રિય શો 'દીયા ઔર બાતી હમ' ની સંધ્યા બિંદણી એટલે કે દીપિકા સિંહે શોનાં ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે મેરેજ કર્યા છે. તે પિટા એમ્બ્રોયડરીવાળા રેડ અને ગોલ્ડ લેંઘામાં બ્યુટીફૂલ લાગી રહી છે. તેણે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી.

The post જુઓ…… તમારી ફેવરેટ ટીવી એક્ટ્રેસનુ રિયલ Wedding લૂક appeared first on Vishva Gujarat.

Ranveer Singh અને દીપિકા પાદુકોણે કરી સગાઈ!

0
0

ranvir

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લવ લાઈફ હંમેશાથી ચર્ચામાં રહી છે. તેમની ડેટિંગને પણ ઘણો સમય થઈ ગયો છે પરંતુ તે હજુપણ બોલિવુડનો હોટ ટોપિક બનેલ છે. જો કે, દીપિકા હંમેશા આ મુદ્દા પર ચૂપ રહેવાનું પસંદ કરે છે પરંતુ રણવીર ક્યારેય પોતાના લવને એક્સપ્રેસ કરવામાં પાછળ રહેતો નથી. જો કે, IIFA Awards 2016 દરમિયાન દીપિકા થોડી અલગ નજર આવી રહી હતી. દીપિકાનો પોતાના બોયફ્રેન્ડ રણવીરને ફ્લાઈંગ કિસ કરતો વિડીયો વાયરલ થઈ ગયો છે. દીપિકાના વ્યવહારમાં આ ફેરફારની પાછળ અલગ-અલગ પ્રકારના અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. હવે એવા ન્યૂઝ સામે આવી રહ્યા છે કે, બંને સગાઈ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, થોડા મહિના પહેલા જ બંને સગાઈ કરી ચૂક્યા છે. તે સમયે રિપોર્ટ આવી રહ્યો હતો કે, રણવીર-દીપિકાની ફેમિલી 'રોકા સેરેમની' માટે એક-બીજા સાથે મુલાકાત કરી છે. જો કે, હજી સુધી બંનેમાંથી કોઈએ આ વાતનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું નથી.

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણની સાથેની રણવીરની જોડી ખૂબ હિટ થઈ ગઈ છે. બંનેએ બે ફિલ્મો સાથે કરી છે, ‘રામ લીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’. બસ હવે તેમના લગ્નના ‘બેન્ડ બાજા બારાત’ ક્યારે વાગશે તેની તેમના ફેન્સ રાહ જોઈ રહ્યા છે. એક સમયે અનુષ્કા શર્માની સાથે રણવીર સિંહનું નામ જોડવામાં આવતું હતું પરંતુ આજકાલ રણવીર સિંહની રિયલ લાઈફમાં લવ ઇન્ટ્રેસ્ટ દીપિકા પાદુકોણ છે, જેની સાથે ઘણીવાર રણવીર અલગ-અલગ જગ્યા પર જોવા મળ્યા છે.

The post Ranveer Singh અને દીપિકા પાદુકોણે કરી સગાઈ! appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રીના હોટ અને Unseen Photos

0
0

Bollywood Hot and Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 1

બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બનતું રહેતું હોય છે. બોલીવુડમાં અભિનેત્રી ચર્ચામાં આવા માટે હોટ ફોટોસ આપતી હોય છે. તો આવો આજે એવા જ હોટ ફોટોસ જોઈએ........

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 2

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 3

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 4

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 6

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 7

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 10

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 11

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 12

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 13

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 14

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 15

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 16

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 17

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 18

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 20

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 22

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 23

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 24

Bollywood Hot and Sexy Unseen Photos

Bollywood Hot and Sexy Unseen Photos 25

The post જુઓ…બોલીવુડ અભિનેત્રીના હોટ અને Unseen Photos appeared first on Vishva Gujarat.


આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

આજે છે બોલિવુડના ‘આખરી પાસ્તા’એટલે કે Chunkey Pandey નો જન્મ દિવસ

0
0

chunky

ચંકી પાંડે

chunky-pandey1

આજે બોલિવુડના કોમેડિયન એક્ટર 'આખરી પાસ્તા' એટલે કે, ચંકી પાંડેનો જન્મદિવસ છે. ચંકી પાંડે મુંબઇમાં રહે છે. તેમની માતા ડૉ.સ્નેહલતા પાંડે જાણીતા ડાઇટોલોગ છે, જ્યારે પિતા ડૉ.શરદ પાંડે ફેમસ હાર્ટ સ્પેશલિસ્ટ છે.

ચંકી પાંડે

chunky-pandey2

૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ જન્મેલ ચંકીએ ૧૯૮૭ માં પહલાજ નિહલાણીની ફિલ્મ 'આગ હી આગ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ચંકી પાંડે

chunky-pandey3

ચંકી પાંડે ૧૯૮૮ માં ભાવના પાંડે સાથે મેરેજ કર્યા હતા. તેમને બે પુત્રીઓ પણ છે.ચંકી પાંડે 'પાપ કી દુનિયા' , 'ખતરો કે ખિલાડી', 'જહરીલે' અને 'આંખે' જેવી કેટલીય સુપરહિટ ફિલ્મ્સમાં કામ કર્યું છે.

ચંકી પાંડે

chunky-pandey4

આ ઉપરાંત ચંકી પાંડેને ફિલ્મ 'તેજાબ' માટે ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

ચંકી પાંડે

chunky-pandey5

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૩માં ચંકી પાંડે 'કયામત: સિટી અંડર થ્રીટ' અને 'એલાન' જેવી ફિલ્મ્સ દ્વારા બોલિવૂડમાં પરત ફર્યા અને ત્યારબાદ તેમણે 'ઓમ શાંતિ ઓમ', 'પેઇન્ગ ગેસ્ટ', 'હાઉસફુલ', 'હાઉસફુલ 2' અને 'બુલેટ રાજા' જેવી કેટલીય ફિલ્મ્સમાં કામ કર્યું.

ચંકી પાંડે

chunky-pandey6

૯૦નો દાયકો ચંકી માટે ખાસ ના રહ્યો. આ દરમિયાન રોમેન્ટિક હીરોઝમાં સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર સામેલ થઇ ગયા અને ચંકી પોતાની ઓળખ બનાવી શક્યા નહોતા.

ચંકી પાંડે

chunky-pandey7

ચંકી પાંડે

chunky-pandey8

The post આજે છે બોલિવુડના ‘આખરી પાસ્તા’ એટલે કે Chunkey Pandey નો જન્મ દિવસ appeared first on Vishva Gujarat.

Aww! Akshay Kumar એ કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

0
0

akshy

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay1

અક્ષય કુમારની પુત્રી નિતારા ૪ વર્ષની થઈ ગઈ છે. અક્ષય અને ટ્વિન્કલ ખન્નાની પુત્રીનો જન્મદિવસ તેમણે પોતાના અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. બંને આ સેલિબ્રેશનના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay2

તેમાંથી એક ફોટામાં મોટા બાથટબમાં અક્ષય તરી રહ્યો છે અને નિતારા તેની પીઠ પર બેઠી છે. ટ્વિંકલે ફોટા સાથે લખ્યું છે કે, 'નિતારાએ પોતાના બર્થડે પર પિતાને મગર બનાવ્યો.

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay3

અક્ષયે પણ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે, જેની સાથે લખ્યું છે કે, ક્યારેક તે મને મગર બનાવે છે તો ક્યારેક જોકર. આ બધું અમે તેના માટે કરીએ છે અને તેની હંસી બધુ સાર્થક બનાવે છે. આગળ જુઓ વધુ ફોટા....

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay4

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay5

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay6

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay7

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

 

 

akshay8

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay9

અક્ષય કુમારે કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ

akshay10

The post Aww! Akshay Kumar એ કંઇક આવી રીતે સેલિબ્રેટ કર્યો તેની પુત્રીનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

જુઓ…. ટીવી એક્ટ્રેસ Manasi Parekh ના બેબી શાવરના Pics

0
0

mansi

માનસી પારેખ

manasi1

ફેમસ ટીવી એક્ટ્રેસ માનસી પારેખ જે સીરીયલ 'સુમિત સંભાલ લેગા' માં માયાનો રોલ પ્લે કરી ચૂકી છે તે આ વર્ષે મમ્મી બનવાની છે.

માનસી પારેખ

manasi2

રવિવારે સાંજે માનસીના બેબી શાવરની પાર્ટી આયોજિત કરવામાં આવી હતી. આ પાર્ટીમાં તેના ક્લોઝ ફ્રેન્ડ્સ પણ સામેલ થયા હતા.

માનસી પારેખ

manasi3

ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે અને બન્નેની ફેમિલી નવા મેમ્બરને આવકારવા માટે આતુર છે.

માનસી પારેખ

manasi4

માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

માનસી પારેખ

manasi5

આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

માનસી પારેખ

mansi6

માનસી પારેખ

mansi7

The post જુઓ…. ટીવી એક્ટ્રેસ Manasi Parekh ના બેબી શાવરના Pics appeared first on Vishva Gujarat.

Birthday Special : Dev Anand ના કેટલાક સોંગ જે હિટ હતા, હિટ છે અને હિટ રહેશે

0
0

vg_5

દેવ આનંદ

dev-anand

જો કે, ૫૦-૬૦ ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં રાજકપૂર, દિલીપકુમાર અને દેવ આનંદનો ડંકો વાગતો હતો. દિલીપ કુમાર ગંભીર રોલ પ્લે કરનાર ટ્રેજેડી કિંગ હતા, તો ચાર્લી ચેપ્લિન મોટા દિલનો નાનો માણસ જેવા રોલ રાજ કપૂરના નામે હતો પરંતુ રોમાંસ, સ્ટાઇલ અને દિલકશ પર્સનાલીટી માટે માત્ર એક જ નામ હતું અને તે હતું દેવ આનંદ.

દેવ આનંદ

dev-anand2

દેવ આનંદના લાખો દિવાના હતા. દેવ આનંદની એક એક અદા પર ફિદા હતી હસીનાઓ.દેવ આનંદ પોતે પણ ઘણી હસીનાઓના આશિક રહ્યા પરંતુ સૌથી લાંબી આશિકી તેમણે નિભાવી પોતાની જિંદગી સાથે. તમને જણાવી દઈએ કે, ૨૬ સપ્ટેમ્બર એટલે કે આજના દિવસે દેવ સાહેબનો જન્મ થયો હતો અને તેમના જન્મ દિવસ પર આજે અમે તમને બતાવીશું તેમના કેટલાક હીટ સોંગ જે આજે પણ છે ખૂબ હીટ.

ગાતા રહે મેરા દિલ (ફિલ્મ : ગાઈડ-૧૯૬૫)

https://youtu.be/oMhPE48fGho

યે દિલ ના હોતા બેચારા (જ્વેલથીફ-૧૯૬૭)

https://youtu.be/73y0h0Jj078

મેં જિંદગી કા સાથે નિભાતા ચલા ગયા (હમ દોનો-૧૯૬૧)

https://youtu.be/ZwDvIZA-H9A

માના જનાબને પુકારા નહિ (પેઈંગ ગેસ્ટ-૧૯૫૭)

https://youtu.be/kT3WKSb1q_Q

છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા (પેઈંગ ગેસ્ટ-૧૯૫૭)

https://youtu.be/SuMgYRG3vPU

પલ ભર કે લિએ કોઈ હમે પ્યાર કર લે જુઠા હી સહી (જોની મેરા નામ -૧૯૭૦)

https://youtu.be/RTNn-dlRgy8

The post Birthday Special : Dev Anand ના કેટલાક સોંગ જે હિટ હતા, હિટ છે અને હિટ રહેશે appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images