Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

શોર્ટ ફિલ્મના માટે Kashmira Shah એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-01

નવી દિલ્હી : અભિનેત્રી Kashmira Shah લાંબા સમય બાદ ચર્ચામાં આવી છે.

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-1

કાશ્મીરા શાહે આ વખતે પોતાના હોટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે જે તેમણે પોતાની આગામી ટૂંકી ફિલ્મના માટે કરાવ્યું છે.

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-2

કાશ્મીરા શાહ પોતાના બોલ્ડ અવતાર માટે પહેલાથી ઘણી લોકપ્રિય છે.

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-3

કાશ્મીરા શાહ છેલ્લા ઘણા સમયથી પડદા પર જોવા મળી નથી અને હવે તે આ શોર્ટ ફિલ્મ ‘કમ બેક ટુ મી’ થી ફરીથી પડદા પર વાપસી કરી રહી છે.

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-4

તમને જણાવી દઈએ કે, આ પ્રમોશનના માટે તેમણે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-5

હમણાં જ કાશ્મીરા શાહે જણાવ્યું છે કે, “હું ઘણા સમયથી કામ નહોતી કરતી તેના કારણે વજન વધારે વધી ગયો હતો. સાચું કહું તો, તે સમયે પણ મેં ઘણો એન્જોય કર્યો કેમ કે હું વધારે ખાતી હતી અને એક્સરસાઈઝ કરવી પડતી નહોતી. આ માટે નાનો બ્રેક હતો.

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-6

કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, “પરંતુ હવે હું પોતાના સેક્સી લુકની સાથે પાછી આવી રહી છુ. આજકાલ હું ઘણો સમય જિમ વિતાવી રહી છુ.”

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-7

આ ફિલ્મના સિવાય એક વધારે ફિલ્મ નિર્દેશન કરી રહી છે જેનું નામ છે ‘કાસ્ટિંગ આઉચ.

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-8

આ ફિલ્મ બોલીવુડની કઠોર વાસ્તવિકતા પર આધારિત છે.

જુઓ આગળ વધુ ફોટોસ......

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-9

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-10

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-11

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-12

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-13

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-14

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-15

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-16

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-17

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-18

શોર્ટ ફિલ્મના માટે કાશ્મીરા શાહે કરાવ્યું હોટ ફોટોશૂટ

kashmira-shah-bold-photoshoot-for-upcoming-short-film-19

The post શોર્ટ ફિલ્મના માટે Kashmira Shah એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


કપિલના શોમાં ‘Force 2’ના પ્રમોશન માટે પહોચ્યા સોનાક્ષી-જ્હોન

$
0
0

force

ધ કપિલ શર્મા શો

force1

સોનાક્ષી સિન્હા અને જ્હોન અબ્રાહમ પોતાની અપકમિંગ મૂવી 'ફોર્સ ૨' પ્રમોશન માટે કપિલ શર્માના શો માં પહોચ્યા છે. તે દરમિયાન જ્હોન અને સોનાક્ષીના સેટ પર ખૂબ એન્જોય કર્યું છે. ફિલ્મ 'ફોર્સ ૨' માં માં સોનાક્ષી રો એજન્ટની ભૂમિકા નિભાવી રહી છે.

ધ કપિલ શર્મા શો

force2

સોનાક્ષીની આ ફિલ્મ ૨૦૧૧ માં રીલીઝ થયેલ ફિલ્મ 'ફોર્સ' ની સિકવલ છે, જેમાં જ્હોન અબ્રાહમની સાથે જેનેલિયા ડિસોઝા મેઈન રોલમાં હતી. આ એક એક્શન ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસ પર બહુ સારો કારોબાર કર્યો નથી.

ધ કપિલ શર્મા શો

force3

નિર્માતા વિપુલ શાહની ફિલ્મ 'ફોર્સ' ના પ્રથમ ભાગમાં વિધુત જામવાલાએ ડેબ્યુ કર્યું હતું અને એકશનમાં તેમની ઓળખાણ બની ગઈ છે.

ધ કપિલ શર્મા શો

force4

જ્હોન અબ્રાહમે પણ આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરી હતી. 'ફોર્સ ૨' પણ આવા જ એક્શનથી ભરપૂર ફિલ્મ હશે જેમાં જ્હોનની સાથે સોનાક્ષીના પણ એક્શન સીન્સ હોવાની આશા છે.

ધ કપિલ શર્મા શો

force5

તમને જણાવીએ દઈએ કે, 'ફોર્સ ૨' ૧૮ નવેમ્બરે રીલીઝ થશે.

ધ કપિલ શર્મા શો

force6

લાંબા સમયથી ફિલ્‍મી પડદાથી દૂર સોનાક્ષી સિન્‍હા હવે જલ્‍દીથી તેના ચાહકો સામે આવવાની છે. સોનાક્ષી ફિલ્‍મ અકીરા પછી હવે ફિલ્‍મ ‘ફોર્સ-૨' માં એક્શન કરતા નજર આવશે. આગળ જુઓ વધુ ફોટા......

ધ કપિલ શર્મા શો

force7

ધ કપિલ શર્મા શો

force8

ધ કપિલ શર્મા શો

force9

ધ કપિલ શર્મા શો

force10

The post કપિલના શોમાં ‘Force 2’ ના પ્રમોશન માટે પહોચ્યા સોનાક્ષી-જ્હોન appeared first on Vishva Gujarat.

Esha Gupta એ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

$
0
0

Bollywood Actress Esha Gupta Bikini Photoshoot

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-1

બોલીવુડની શાનદાર અભિનેત્રી Esha Gupta એ હોટ બિકીની ફોટોશૂટ કરાવ્યું છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-2

ઈશા ગુપ્તા જન્નત-૨, રાજ-૩ અને રુસ્તમ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-3

ઇશા ગુપ્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત જન્નત-૨ થી કરી હતી. ઈશા ગુપ્તાએ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્રમાં જોવા મળી હતી.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-4

ઇશા ગુપ્તાએ પોતાની કાતિલ અને મદહોશ અદાઓથી અનેક લોકોને ઘાયલ કર્યા છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-5

ઈશા ગુપ્તા એક મોડલ હતી અને પછી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-6

તેમણે ૨૦૦૭ માં મિસ ઇન્ડિયાનો આંતરરાષ્ટ્રીય ટાઈટલ પણ જીત્યું હતું.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-7

ઇશા ગુપ્તાનું આ બિકીની ફોટોશૂટ ઘણું હોટ દેખાઈ રહ્યું છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-8

તો આવો જોઈએ ઇશા ગુપ્તાનું હોટ બિકીની ફોટોશૂટના ફોટોસ...

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-9

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-10

The post Esha Gupta એ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

આખરે, Kareena એ તેના બેબીના નામનો કર્યો ખુલાસો

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

કરીના કપૂર ખાન પ્રેગ્નન્ટ છે અને ડિસેમ્બરમાં તે પોતાના બાળકને જન્મ આપવાની છે. તેવામાં તેમના બાળકના નામ વિશે તેમના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કરીનાએ એક ઈન્ટરવ્યું દરમિયાન તેના બેબીના નામનો ખુલાસો કર્યો છે.

કરીના કપૂર

kareena2

બેબો છેલ્લા કેટલાક દિવસમાં સતત ઘણી ઈવેન્ટ્સમાં સામેલ થઈ રહી છે. કારણકે તે પોતાના દરેક મુમેન્ટને પોતાના બાળકોની સાથે એન્જોય કરવા માંગે છે. દરેક ઇવેન્ટમાં કરીનાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. પ્રેગ્નન્ટ બેબો અત્યારે તે પોતાના કપડા પર વધારે ધ્યાન આપી રહી છે.

કરીના કપૂર

kareena3

તાજેતરમાં એક ઇવેન્ટમાં કરીના પોતાના ખાસ ફ્રેન્ડ અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની સાથે પહોચી હતી. તે દરમિયાન તેણે જણાવ્યું કે, સૈફને તેમની મેટરનિટી સ્ટાઇલ ખુબ પસંદ આવી રહી છે અને સૈફે બાળકનું નામ પણ વિચારી લીધું છે.

કરીના કપૂર

kareena4

આ ઇવેન્ટમાં કરીનાને પૂછવામાં આવ્યું કે, જ્યારે સૈફને ખબર પડી કે તમે પ્રેગ્નન્ટ છો તો તેના પર તે શું બોલ્યા. તો કરીના કહે છે કે, સૈફે મને કહ્યું કે, હું પ્રેગ્નન્ટ જ સારી લાગુ છું અને હંમેશા પ્રેગ્નન્ટ રહેવું જોઈએ.

કરીના કપૂર

kareena5

કરીનાએ એવું પણ જણાવ્યું કે, સૈફ બાળકના નામને લઈને ખુબ એક્સાઈટેડ છે.સૈફને 'સૈફીના' નામ વધારે ફની લાગે છે. આ કારણેતે પોતાના બાળકનું નામ સૈફીના રાખવા માંગે છે.

કરીના કપૂર

kareena6

કરીનાકપૂરખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે. અચાનકથી કરીના કપૂરખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena7

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena8

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena9

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. બે દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી છે.

કરીના કપૂર

kareena10

કરીનાએ મેનકાઈન્ડ ફાર્મા કંપનીના પ્રેગા ન્યૂઝ સાથે જોડવા વિશે કહ્યું કે, મેનકાઈન્ડ જેવી ટોપ કંપનીઓનો ભાગ બનવો એક શાનદાર અનુભવ છે. મને પ્રેગા ન્યૂઝ પરિવારના સભ્ય બનવા પર ગર્વ છે જે દાયકાથી લોકોની સેવા કરી રહ્યા છે. કરીનાએ કહ્યું કે, મેં તેની બ્રાંડ એમ્બેસેડર બનવાનો નિર્ણય એટલા માટે કર્યો કારણકે આ ટોપ ક્વોલિટી અને વિશ્વસનીયતા આપે છે, જો કે પ્રેગાન્યૂઝના બે પ્રમુખ ગુણ છે.

The post આખરે, Kareena એ તેના બેબીના નામનો કર્યો ખુલાસો appeared first on Vishva Gujarat.

Birthday Special : આ છે બોલિવુડના એવરગ્રીન ડિરેક્ટર Yash Chopra ની ફિલ્મોના બેસ્ટ ડાયલોગ

$
0
0

yash123

યશ ચોપડા

yash-chopra

બોલિવુડમાં 'કિંગ ઓફ રોમાન્સ' તરીકે ફેમસ યશ ચોપડાનો આજે જન્મદિવસ છે. ૨૭ સપ્ટેમ્બર ૧૯૩૨ના રોજ પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા યશ ચોપડાના નામથી આજે કોઈ અજાણ નથી. યશ ચોપડાએ તેમની કારકિર્દીની શરૂઆત મોટા ભાઇ બીઆર ચોપડા અને આઇએસ જોહર સાથે કરી હતી. યશ ચોપડાએ ૧૯૫૯ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યુ. તેમણે પહેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ' ડિરેક્ટ કરી હતી. ઘણી સફળ ફિલ્મ્સ પછી ૧૯૭૩માં તેમણે પોતાની પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સની સ્થાપના કરી હતી.

યશ ચોપડાએ વર્ષ ૧૯૮૦ બાદ રોમેન્ટિક ફિલ્મો બનાવવાનો પ્રારંભ કર્યો હતો અને થોડા જ સમયમાં તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કિંગ ઓફ રોમાન્સના નામે ફેમસ થઈ ગયા. યશ ચોપડાને રોમેન્ટિક ફિલ્મ્સના જાદૂગર માનવામાં આવતાં હતાં. તેમની છેલ્લી ફિલ્મ 'જબ તક હૈ જાન' પણ રોમેન્ટિક હતી. સિલસિલા, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે, દિલ તો પાગલ હૈ, વીર ઝારા જેવી રોમેન્ટિક ફિલ્મો બનાવી છે. તો આજે તેમના જન્મદિવસ પર અમે તમને બતાવીશું તેમની ફિલ્મોના કેટલાક બેસ્ટ ડાયલોગ.

ફિલ્મ : વક્ત

https://youtu.be/Fa3PvA2kRlU
'યે બચ્ચો કે ખેલને કી ચીઝ નહિ હે, હાથ કટ જાએ તો ખૂન નિકલ આતા હે'

ફિલ્મ : દિવાર

https://youtu.be/7KkHkggf_aU
'આજ મેરે પાસ બિલ્ડીંગ હે, પ્રોપર્ટી હે, બેંક બેલેન્સ હે, બંગલા હે, ગાડી હે, ક્યાં હે તુમ્હારે પાસ? મેરે પાસ માં હે.'

ફિલ્મ : સિલસિલા

https://youtu.be/m8cHqAffwIE
મેં ઔર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હે.

ફિલ્મ : ડર

https://youtu.be/hcOwRz7ZHO0
ક...ક...ક... કિરણ, આઈ લવ યુ.

ફિલ્મ : દિલવાલે દુલ્હનિયા લે જાયેગે

https://youtu.be/lfuAN-o6H0Q
કોઈ બાત નહિ સેનોરીટા, બડે-બડે દેશો મેં એસી છોટી-છોટી બાતે હોતી રહેતી હે

ફિલ્મ : વીરઝારા

https://youtu.be/3-SI3TXR8IA
સરહદ પાર એક એસા શખ્સ હે જો આપકે લિએ જાન ભી દે શકતા હે.

ફિલ્મ : મોહબ્બતે

https://youtu.be/FdrOdlqSBLM
માફ કીજીએગા સર...પર જહાં સે મેં દેખ રહા હું.. આપ હાર ગએ...

ફિલ્મ : જબ તક હે જાન

https://youtu.be/Z1kW1MbNI5Y
તેરી આંખો કી નમકીન મસ્તીયા, તેરી હંસી કી બેપરવાહ ગુસ્તાખીયા, તેરી ઝુલ્ફો કી લહેરાતી અંગડાઈયા, નહિ ભુલુગા... જબ તક હે જાન,જબ તક જે જાન...

The post Birthday Special : આ છે બોલિવુડના એવરગ્રીન ડિરેક્ટર Yash Chopra ની ફિલ્મોના બેસ્ટ ડાયલોગ appeared first on Vishva Gujarat.

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

$
0
0

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-1

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-1
બોલીવુડ શાનદાર અભિનેત્રી અમિષા પટેલે પોતાના બાથરૂમ ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-2

તેના કેપ્શનમાં તેમણે જણાવ્યું હતું કે, ડાંસ લાઈફ એ રોક સ્ટાર.

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-03

તેનો અર્થ એ છે કે, માણસને એક રોકસ્ટારની જેમ સ્નાન કરવું જોઈએ.

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-3

સિનેમા પૂરી રીતે ફ્લોપ રહી ચુકેલી અમિષાની સોશિયલ મીડિયા પર ક્યારેક હાજરી હોય છે.

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-4

તે ઘણી વખત સેક્સી પીક્સ પોસ્ટ કરી જોવા મળી છે.

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-5

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલે ફિલ્મોથી દુરી બનાવી લીધી છે. પરંતુ હવે એક હોટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. ખરેખર, આ ફોટોશૂટ ‘FHM India’ મેગેઝીનના માટે કરાવ્યું છે.

મેગેઝીનનો આ મુદ્દો જુલાઈ મહિના માટે છે. તે આ મેગેઝીનની કવર ગર્લ પણ બની છે. આ ફોટોસમાં તે બેડરૂમમાં બેઠી છે. આ ફોટોસમાં નાઈટ સુટમાં જોવા મળી છે. આ ફોટો ઘણી સ્ટીમી છે. તો આવો જોઈએ અમીષા પટેલની કેટલીક ફોટોસ.....

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-6

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-7

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-8

અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ

ameesha-patel-shares-a-hot-pic-from-the-shower-9

The post અમિષા પટેલે પોસ્ટ કર્યા પોતાના Gorgeous બાથરૂમ પિક્સ appeared first on Vishva Gujarat.

Shocking! ‘બિગબોસ’માટે ‘Yeh Rishta Kya Kehlata Hai ‘શો છોડશે આ એક્ટર…

$
0
0

Rohan Mehra

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan2

હિના ખાનના નખરાના કારણે 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ના મેકર્સ પરેશાન છે. હિના શો છોડવાની ધમકીઓ આપી રહી છે તો બીજી તરફ હવે બધું ફોકસ નાયરા અને કાર્તિક પર શિફ્ટ થઈ ગયું છે. હિના ખાનના ઓનસ્ક્રીન પુત્ર રોહન મેહરા પણ હવે શો છોડી રહ્યા છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan1

પ્રાપ્ત માહિતી મુજબ, ૧૬ ઓક્ટોબરે 'બિગબોસ' શરુ થવાનું છે અને આ કારણે રોહને 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' શો છોડવા માટે નિર્ણય લીધો છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan3

રોહન શો માં નક્ષનો રોલ પ્લે કરી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રોહને શો છોડવા માટે પ્રોડક્શન હાઉસને વાત કરી છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan4

બીજી તરફ, પ્રોડક્શન હાઉસે રોહનને જવા માટે પરવાનગી આપી છે. રોહન 'બિગબોસ' માં ભાગ લેવા માટે ખુબ ઉત્સાહિત છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan5

ઉલ્લેખનીય છે કે, સિરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' ના સ્ટાર રોહન મેહરા અને કાંચી સિંહ સિરીયલમાં 'નક્ષ' અને 'ગાયત્રી' નો રોલ પ્લે કરે છે. સિરીયલમાં રોહન અને કાંચી કઝીન ભાઈ-બહેન છે. પરંતુ બંનેને લઈને તે ખબર હવે સામાન્ય છે કે, બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan6

પ્રાપ્ત માહિતી મુજબ, ઓન સ્ક્રીન કઝીન ભાઈ-બહેનનો રોલ પ્લે કરનાર રોશન મહેરા અને કાંચી સિંહને સ્ટાર પ્લસ ચેનલ તરફથી પોતાના ડેટિંગના ન્યૂઝને વધારે ચર્ચિત ના કરવા માટે ચેતવણી આપી છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan7

ડેલી સોપનું ઓડિયન્સ વધારે સેન્સીટીવ અને રૂઢીવાદી હોય છે. તેવામાં કઝીન્સનો રોલ પ્લે કરનાર સ્ટાર્સની કરીબી આ શોની ઈમેજ ખરાબ કરી શકે છે.

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan8

તમને જણાવી દઈએ કે, સિરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' સ્ટાર પ્લસ પર ઘણા સમયથી ચાલી રહી છે. ટીઆરપી રેટિંગમાં પણ આ સિરીયલ ઘણીવાર ટોપ ૫ સીરીયલ્સમાં જગ્યા બનાવતું આવ્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan9

યે રિશ્તા ક્યાં કહેલાતા હે

rohan10

The post Shocking! ‘બિગબોસ’ માટે ‘Yeh Rishta Kya Kehlata Hai ‘ શો છોડશે આ એક્ટર… appeared first on Vishva Gujarat.

જુઓ…. ટીવી એક્ટ્રેસ Teejay Sidhu ના બેબી શાવરના Pics

$
0
0

karanvir

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir-bohra1

આ વર્ષમાં બોલિવુડ અને ટેલિવુડમાં ઘણી એક્ટ્રેસ મમ્મી બનવાની છે. થોડા દિવસ પહેલા ટીવી એક્ટ્રેસ માનસી પારેખના બેબી શાવરના કેટલાક ફોટોઝ સામે આવ્યા હતા. હવે બીજી એક ટીવી એક્ટ્રેસનું બેબી શાવર આયોજિત કરવામાં આવ્યું હતું.

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir-bohra

ટેલીવિઝનના ફેમસ એક્ટર કરણવીર બોહરાની વાઈફ તીજે સિદ્ધુ પ્રેગ્નન્ટ છે. તેમના કેટલાક ફ્રેન્ડસ દ્ધારા બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી અને તેના કેટલાક ફોટા તેમણે શેર પણ કર્યા છે.

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir-bohra2

ટેલીવિઝનના ફેમસ એક્ટર કરણવીર બોહરા આજકાલ વધારે ખુશ છે. જી હાં..ખુશીની તો વાત છે. કરણવીરબોહરા પિતા બનવાના છે. તમને જણાવી દઈએ કે, પત્ની તીજે સિદ્ધુ પ્રેગ્નન્ટ છે. આ તેમનું ફર્સ્ટ બાળક છે. બંને આજકાલ ઇન્સ્ટાગ્રામ એકબીજાના ફોટા શેર કરતા હોય છે.

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir-bohra3

પ્રાપ્ત માહિતી મુજબ, તીજે પ્રેગ્નન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે અને નવેમ્બરમાં તેમના ઘરે બાળકની કિલકારિયા ગુંજી શકે છે. ઉલ્લેખનીય છે કે, તીજે પ્રેગ્નન્ટ હોવાના કારણે જય સંતોષી માં સિરીયલ છોડી દીધી છે.

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir1

તીજે જણાવ્યું કે, તેમને જ્યારે આ વસ્તુ વિષે ખબર પડી તો પહેલા તેમને વિશ્ચાસ જ થયો નહિ. જ્યારે આ વાતની કરણને ખબર પડી તો તે પણ પહેલા આશ્ચર્યચકિત થયા પરંતુ પછી તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા.

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir3

કરણવીર અને તીજેના મેરેજ ૨૦૦૬ માં થયા હતા. 'જસ્ટ મહોબ્બત', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'કુસુમ' વગેરે સિરિયલો તેમજ રિયાલિટી શો 'ફીયર ફેક્ટર : ખતરોં કે ખિલાડી' માં કરણવીર બોહરાએ કામ કર્યું છે.

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir4

બીજી તરફ તીજે શરારત સિરીયલમાં પ્રથમ વખત જોવા મળી હતી. તેણે પંજાબી ફિલ્મમાં ૨૦૦૯માં તેરા મેરા રિશ્તા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ખતરો કે ખેલાડીમાં પણ જોવા મળી હતી. એક્ટિંગ કરિયર સિવાય તીજે ઘૂમર ડાંસર અને થિયેટર આર્ટીસ્ટ પણ છે.

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir-bohra4

Teejay Sidhu ના બેબી શાવરના Pics

karanvir-bohra5

The post જુઓ…. ટીવી એક્ટ્રેસ Teejay Sidhu ના બેબી શાવરના Pics appeared first on Vishva Gujarat.


આંખના પલકારાને પણ ફરકવા નહીં દે ‘Mirzya’નું દમદાર ટ્રેલર

$
0
0

mirzya123

હર્ષવર્ધન કપૂર અને સયામી ખેર અભિનીત ફિલ્મ 'મિર્ઝિયા' નું બીજું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલર એટલું જબરદસ્ત છે કે, ત્રણ મિનીટ સુધી સ્ક્રીન પરથી તમારી નજર હટશે નહિ. ફિલ્મમાં પંજાબી લોકકથાના નાયક મિર્ઝા સાહિબાન પર બની છે, જે બે સમયગાળાને જોડતી હોય તેવી લાગે છે.

બીજા ટ્રેલરમાં વર્તમાનની સ્ટોરી બતાવવામાં આવી છે અને વચ્ચે વચ્ચે મિર્ઝા સાહિબાનના જીવનનું ફ્લેશબેક પણ બતાવે છે. ફિલ્મના આ ટ્રેલરમાં હર્ષવર્ધન અને સયામી રોમાંસ કરતા નજર આવી રહી છે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે, મિર્ઝિયા બેઈંતેહા મોહબ્બત અને તે મોહબ્બતના દુશ્મનો વચ્ચેની લડાઈ છે. પહેલા ટ્રેલર, પોસ્ટર અને હવે બીજું ટ્રેલર જોઈ તે સરળતાથી અંદાજ લગાવી શકાય કે, ફિલ્મ કપલ્સનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે.

સોનમ કપૂરનો ભાઈ અને અનિલ કપૂરનો પુત્ર હર્ષવર્ધન કપૂરની ડેબ્યુ ફિલ્મ ‘મિર્ઝિયા’ ‘મિર્ઝા-સાહેબા’ ની ફેમસ ટ્રેજિક લવ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન કપૂર લીપલોક કરતા જોવા મળશે, જ્યારે સયામી બિકીની પહેરી પોતના હોટનેસ અંદાજમાં જોવા મળી છે. હર્ષવર્ધન અને સિયામીની આ ફિલ્મ ૭ ઓક્ટોબરે રિલીઝ થશે.

અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘મિર્ઝિયા’ના ટ્રેલર માટે આમિર તેનાં ખૂબ જ વખાણ કર્યા છે. આમિર ખાને ટ્વીટ કરી હતી કે, હર્ષવર્ધન જબરદસ્ત અને સિયામી સુંદર લાગી રહી છે. ફિલ્મનાં દ્રશ્યો ખૂબ જ અદ્ભુત છે. હર્ષ મિર્ઝિયાના લુકમાં ખૂબ જ સારો લાગી રહ્યો છે. સૈયામી ખેર પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફિલ્મ અને ટીમને શુભેચ્છાઓ.’

The post આંખના પલકારાને પણ ફરકવા નહીં દે ‘Mirzya’ નું દમદાર ટ્રેલર appeared first on Vishva Gujarat.

આ બોલિવુડ એક્ટ્રેસે અલગ અંદાજમાં કર્યું મેરેજનું એલાન!

$
0
0

lisa

લીઝા હેડન

lisa1

'હાઉસફુલ 3' ની એક્ટ્રેસ લીઝા હેડન સોશિયલ મીડિયા પર ઘણીવાર બોયફ્રેન્ડ અને યુકે બેઝ બિઝનેશમેન ડીનો લાલવાની સાથે પિક્ચર્સ શેર કરતી હોય છે. લીઝાના લેટેસ્ટ ફોટામાં તે ટર્મિનલમાં ડીનોને કિસ કરતી દેખાઈ રહી છે.

લીઝા હેડન

lisa2

કેપ્શનમાં લખ્યું છે, "Gonna marry him" સાથે જ અંગુઠીની સ્માઈલી બનાવી છે. લીઝાના ફોટા અને સાથે લખેલા કેપ્શનને જોઈ એવો અંદાજો લગાવી શકાય છે કે, તેણે સગાઈ કરી લીધી છે.

લીઝા હેડન

lisa3

જો કે, છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહેલ આ કપલ ઘણા સમયે એકસાથે જોવા મળ્યું છે. ગયા મહીને લીઝા અને ડીનો ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહ્યા હતા. તમને જણાવીએ કે, ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'આયશા' થી ડેબ્યુ કરનાર લીઝા 'ક્વીન', 'રાસકલ્સ', 'ધ શોકીન્સ' માં નજર આવી ચુકી છે. આગળ જુઓ વધુ ફોટા....

લીઝા હેડન

lisa4

લીઝા હેડન

lisa5

લીઝા હેડન

lisa6

લીઝા હેડન

lisa7

The post આ બોલિવુડ એક્ટ્રેસે અલગ અંદાજમાં કર્યું મેરેજનું એલાન! appeared first on Vishva Gujarat.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે Sonakshi Sinha

$
0
0

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-1

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-1

પોતાને વોટર બેબી કહેનારી Sonakshi Sinha દરિયા કિનારાના સ્થળ ઘણા પસંદ છે.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-2

થોડા સમય પહેલા તે માલદીવમાં રજાઓ વિતાવીની આવી હતી અને હવે સેશેલ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-3

સોનાક્ષી સિન્હા સ્નોર્કલિંગને ઘણું પસંદ કરે છે.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-4

તેના કારણે જ દરિયા કિનારાના સ્થળને વધારે પસંદ કરે છે.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-5

સોનાક્ષી સિન્હાનું કહેવું છે કે, જે જગ્યાએ શુટિંગ કરવા લઇ જાય છે, ત્યાં તે ફરવાનો સમય નીકાળી લે છે, તેથી તે જગ્યાને તે સારી રીતે એક્સપ્લોર કરી શકે.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-6

તેમણે સેશેલ્સના કેટલાક ફોટોસ સોશિયલ મીડિયા પર શેર કરે છે.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-7

એક ખાસ ફોટામાં તે બિકીનીમાં પોઝ આપતી દેખાઈ રહી છે.

સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે સોનાક્ષી સિન્હા

sonakshi-sinha-shared-seychelles-holiday-photos-on-instagram-8

તમને જણાવી દઈએ કે, જોહન અબ્રાહમની સાથે ફિલ્મ ‘ફોર્સ ૨’ માં જોવા મળશે.

The post સેશેલ્સમાં આવી રીતે હોલિડે એન્જોય કરી રહી છે Sonakshi Sinha appeared first on Vishva Gujarat.

OMG! કપિલને પોતાના શો માટે ગેસ્ટ બનાવવા માંગે છે Krushna Abhishek

$
0
0

krushna-abhishek-wants-kapil-sharma-as-guest-on-his-show

આ ન્યુઝ સાંભળી તમે થોડા ચોંકી જશો. તમને જણાવી દઈએ કે, કલર્સના 'કોમેડી નાઈટ્સ બચાઓ' ની બીજી સીઝન માટે કૃષ્ણા ઈચ્છે છે કે, કપિલ શર્મા તેમના શો પર ગેસ્ટ બનીને આવે.
દેશના ફેવરેટ કલાકાર જો કદાચ એક જ મંચ પર આવે તો દર્શકો માટે સોને પે સુહાગા થઈ જશે.

થોડા દિવસ પહેલા કોમેડી નાઈટ્સ બચાઓની એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. જેમાં કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે, શું તમે કપિલ શર્માને પોતાના શો પર બોલાવવા માંગો છો? તો આ વાત પર કૃષ્ણાએ હામી ભરી છે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે, દુશ્મનીની વચ્ચે કૃષ્ણા અને કપિલની મિત્રતા વધી રહી છે.

આ વખતે 'કોમેડી નાઈટ્સ બચાઓ' ના હોસ્ટની જવાબદારી મોના સિંહ સંભાળી રહી છે. આ વાતથી પણ કદાચ કૃષ્ણા નાખુશ જરૂર હશે. હોસ્ટની ખુરશી જતી રહી હોવા છતાં કૃષ્ણા પોતાના હોસ્ટવાળી આદત ભૂલી શક્યો નથી અને વચ્ચે-વચ્ચે તે એક હોસ્ટ તરીકે એક્ટ કરવા લાગે છે.

The post OMG! કપિલને પોતાના શો માટે ગેસ્ટ બનાવવા માંગે છે Krushna Abhishek appeared first on Vishva Gujarat.

Birthday Special : Ranbir Kapoor ના બાળપણની એક ઝલક

$
0
0

vg-1

રણબીર કપૂર

ranbir-kapoor1

બોલીવુડના રોકસ્ટાર રણબીર કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર એવા નવોદિત અભિનેતા છે જે સાચ્ચા અર્થમાં ખાન ત્રિમૂર્તિને ટક્કર આપી રહ્યા છે.

રણબીર કપૂર

ranbir-kapoor2

આજના જ દિવસે ૨૮ સપ્ટેમ્બર ૧૯૮૨ એ મુંબઈમાં જન્મેલા રણબીર કપૂરને અભિનયની કલા વિરાસતમાં મળી છે.

રણબીર કપૂર

ranbir-kapoor3

બોલીવુડના પ્રખ્યાત કલાકાર ઋષિ કપૂર અને માં નીતુ સિંહની સંતાન રણબીરે સિનેમાના કરીયરની શરૂઆત વર્ષ ૨૦૦૭ માં પ્રદર્શિત ફિલ્મ 'સાંવરિયા' થી કરી હતી.

રણબીર કપૂર

ranbir-kapoor4

સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી સાંવરિયા આમ તો બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ નહતી દેખાડી શકી પરંતુ, રણબીરનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

રણબીર કપૂર

ranbir-kapoor5

આ ફિલ્મ માટે રણબીર કપૂર ફિલ્મ ફેરના ડેબ્યુ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

રણબીર કપૂર

ranbir-kapoor6

વર્ષ ૨૦૦૯ માં પ્રદર્શિત ફિલ્મ વેક અપ સીડ રણબીર કપૂરના કરિયરની પહેલી હીટ ફિલ્મ સાબિત થઇ હતી. અયાન મુખરજીના નીર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીરે સારો અભિનય કર્યો તો.

રણબીર કપૂર

ranbir-kapoor7

૨૦૧૦ માં રણબીરને પ્રકાશ ઝાની ફિલ્મ રાજનીતિમાં કામ કરવાનો અવસર મળ્યો હતો. રાજનીતિ પર આધારિત આ ફિલ્મમાં પણ રણબીર કપૂરે સારો અભિનય કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

રણબીર કપૂર

ranbir-kapoor8

વર્ષ ૨૦૧૧ માં પ્રદર્શિત ફિલ્મ રોકસ્ટારે રણબીર કપૂરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાચ્ચી ઓળખ અપાવી હતી. જેના માટે તેમણે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ આપ્યો હતો. છેલ્લા ૩ વર્ષથી રણબીર કપૂર અભીનેર્ત્રી કેટરીના કેફ સાથેના સંબંધને લઈને ચર્ચામાં છે. આગળ જુઓ વધુ ફોટા.....

રણબીર કપૂર

ranbir-kapoor9

રણબીર કપૂર

ranbir-kapoor10

રણબીર કપૂર

ranbir-kapoor11

રણબીર કપૂર

ranbir-kapoor12

રણબીર કપૂર

ranbir-kapoor13

The post Birthday Special : Ranbir Kapoor ના બાળપણની એક ઝલક appeared first on Vishva Gujarat.

OMG! રિલીઝ પહેલા સલમાનની ફિલ્મ ‘Tubelight’નું ટ્રેલર થયું લીક

$
0
0

salman

કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. જી હાં, સલમાનની ફિલ્મ છે તો બધું જ પોસિબલ છે. શુટિંગ પહેલા ટ્રેલર પણ લોન્ચ થઈ ગયું છે. સલમાન તેમાં સરદારનો રોલ પ્લે કરતા નજર આવી રહ્યા છે.

વાત એમ છે કે, યુટ્યુબ પર 'ટ્યુબલાઈટ' નું ઓફિશિયલ ટ્રેલર કરી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એકદમ 'ટ્યુબલાઈટ' ના ટ્રેલરની જેમ જ લાગે છે. સલામન આ ફિલ્મમાં બલદેવ સિંહના રોલમાં નજર આવી રહ્યા છે. સલમાનની પંજાબી સાંભળી તમને હસવું આવશે. જો કે,ટ્રેલર શરુ થયા પહેલા એવું લખવામાં આવ્યું છે, કે, આ ટ્રેલર નકલી છે. આ ટ્રેલરમાં સુનીલ શેટ્ટી પણ નજર આવે છે.

તમને જણાવી દઈએ કે, સાચું ટ્યુબલાઈટનું ટ્રેલર આવવામાં હજુ સમય બાકી છે. અત્યારે ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. કબીર ખાનના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું બીજું શેડ્યુલનું શૂટિંગ શરુ થઈ ગયું છે. જો કે, ફિલ્મના સેટના ઘણા ફોટા લીક થયા છે, જ્યાં સલમાન ખાન શૂટિંગ કરતા દેખાઈ રહ્યા છે. તેની સાથે સલમાન ખાન શૂટિંગથી બ્રેક લઈને મનાલીમાં એન્જોય કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થઈ રહ્યું છે, જ્યાં કબીરે શેર કર્યું છે ફિલ્મનું ફર્સ્ટ લૂક. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

The post OMG! રિલીઝ પહેલા સલમાનની ફિલ્મ ‘Tubelight’ નું ટ્રેલર થયું લીક appeared first on Vishva Gujarat.

નન Sofia Hayat કંઇક આવી રીતે પોતાની એડલ્ટ ફિલ્મને કરી રહી છે પ્રમોટ

$
0
0

sofia

સોફિયા હયાત

sofia1

નન બની પોતાને મધર બતાવનારી બોલ્ડ એક્ટ્રેસ અને 'બિગબોસ' ફેમ સોફિયા હયાત એક વાર ફરીથી ચર્ચામાં છે. સોફિયાએ પોતાની અપકમિંગ એડલ્ટ ફિલ્મ 'સિક્સ એક્સ' માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

સોફિયા હયાત

sofia3

આ ફોટોશૂટમાં સોફિયા બિકીની પફેરી કેટલાક લોકોની સાથે પુલમાં ન્હાતી નજર આવી રહી છે. સોફિયા સાથે આ ફિલ્મમાં અમીષા પટેલનો ભાઈ અશ્મિત પટેલ પણ હશે. આ ફિલ્મ ૧૪ ઓક્ટોબરે રિલીઝ થશે.

સોફિયા હયાત

sofia4

ઉલ્લેખનીય છે કે, સોફિયા હયાતે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે, 'જે મારી બોડી બતાવવાની આલોચના કરી રહ્યા છે, તેમને જણાવી દઉં કે, મેં બાબા રામદેવ કરતા વધારે કપડા પહેર્યા છે. અમારા ઈશ્વર હંમેશાથી સુંદર છે. વાસ્તવમાં દરેક મહિલા મહાન સર્જનાત્મક છે. તે લોકોને પોતાનું દિમાગ સાફ રાખવું જોઈએ, જે લોકો ફોટામાં કઈ પણ જોઇને આલોચના કરી રહ્યા છે. મહિલા દેવી છે.'

સોફિયા હયાત

sofia5

સોફિયા હયાત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. સોફિયાના કેટલાક બોલ્ડ ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. આ ફોટોઝ જોઇને કોઈ કહી ન શકે કે સોફિયા નન છે. આ બોલ્ડ ફોટોઝ ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે. કેટલાંક સમય પહેલા બોલ્ડ ફોટોઝ શેર કરવા પર રાખી સાવંતે સવાલ કર્યો હતો કે શું તેઓ હજુ પણ નન છે? તેનો જવાબ આપતા સોફિયાએ કહ્યું હતું કે, 'બાબા રામદેવ કરતા વધારે કપડા પહેરું છુ.'

સોફિયા હયાત

sofia6

મોડલથી નન બનેલી સોફિયા હયાતે યુ-ટર્ન લીધો છે. સોફિયા હયાત જયારે નન બનવાનો નિર્ણય લીધો ત્યારે ચાહકોને થોડો આઘાત થયો હતો. પરંતુ તેમના નન બન્યા બાદ સોફિયા હયાતે ઘણી વખત પલટી મારી છે. તેની ઘણી હરકતોથી એ વાત તો નક્કી છે કે, તે ભલે કંઈપણ હોય, તે નન નથી. થોડા દિવસ પહેલા જ તેણે નાહવાનો વિડીયો પોસ્ટ કર્યા બાદ એક વાર ફરીથી ધમાકો કર્યો છે.

સોફિયા હયાત

sofia7

સોફિયા હયાત બોલીવુડમાં પોતાના બોલ્ડ અંદાજનાં કારણે ખુબ જ ચર્ચામાં રહી છે. તમને જણાવી દઈએ કે, 'બીગ બોસ ૭' નો હિસ્સો રહી ચૂકેલ શો ના પ્રતિસ્પર્ધી અરમાન કોહલી પર છેડછાડનો આરોપ લગાવ્યો હતો. આગળ જુઓ વધુ ફોટા.....

સોફિયા હયાત

sofia8

સોફિયા હયાત

sofia9

સોફિયા હયાત

sofia10

સોફિયા હયાત

sofia11

સોફિયા હયાત

sofia12

સોફિયા હયાત

sofia13

સોફિયા હયાત

sofia14

 

The post નન Sofia Hayat કંઇક આવી રીતે પોતાની એડલ્ટ ફિલ્મને કરી રહી છે પ્રમોટ appeared first on Vishva Gujarat.


GQ ઇન્ડિયા એવોર્ડમાં Kangana Ranaut બની ‘Woman Of The Year’

$
0
0

kangna

કંગના રાનૌત

kangana1

મંગળવારે સાંજે મુંબઈમાં 'GQ ઇન્ડિયા મેન ઓફ ધ યર એવોર્ડ' નું આયોજન કરવામાં આવ્યું જેમાં અભિનેત્રી કંગના રાનૌત સહિત ઘણા બોલિવુડના સ્ટાર્સે હાજરી આપી હતી.

કંગના રાનૌત

kangana2

આ ફંક્શનમાં કંગના રાનૌત પિંક ગાઉનમાં પહોચી હતી અને વધારે સેક્સી લાગી રહી હતી.

કંગના રાનૌત

kangana3

કંગના રાનૌત અહીં વીમેન ઓફ ધ યર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

કંગના રાનૌત

kangana4

કંગના બહુ જલ્દી મોટા પડદા પર ફિલ્મ 'રંગૂન' માં નજર આવવાની છે જેમાં તેની સાથે સૈફ અલી ખાન અને શાહિદ કપૂર છે.

કંગના રાનૌત

kangana5

આ ફિલ્મ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.

કંગના રાનૌત

kangana6

આગળની સ્લાઈડમાં જુઓ કંગનાના કેટલાક ખાસ ફોટોઝ ...

કંગના રાનૌત

kangana7

કંગના રાનૌત

kangana8

કંગના રાનૌત

kangana9

The post GQ ઇન્ડિયા એવોર્ડમાં Kangana Ranaut બની ‘Woman Of The Year’ appeared first on Vishva Gujarat.

Kuch Rang Pyaar Ke Aise Bhi: દેવ અને સોનાક્ષીના વેડિંગ ફોટોઝ થયા વાયરલ

$
0
0

dev

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi1

સિરીયલ 'કુછ રંગ પ્યાર કે એસે ભી' સિરીયલના ફેંસ જે પલની રાહ જોઈ રહ્યા હતા તે પલ આવી ગયો. હવે પછીના એપિસોડમાં દેવ (શાહિર શેખ) અને સોનાક્ષી (એરિકા ફર્નાન્ડિઝ) લગ્નગ્રંથી થી જોડાશે.

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi2

સિરીયલમાં મેરેજના ફંક્શન શરુ થઈ ગયા છે અને તાજેતરમાં વેડિંગનો એક શૂટ કરવામાં આવ્યો છે. તેમના વેડિંગના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi3

'કુછ રંગ પ્યાર કે એસે ભી' સિરીયલ ખૂબ લોકપ્રિય થઇ રહી છે. શોની સ્ટોરી દેવવ્રત દેવ દીક્ષિત અને ડો.સોનાક્ષી બોસની આસપાસ ફરે છે.

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi4

ઉલ્લેખનીય છે કે, દેવનો રોલ કરનાર સાહિર શેખને લોકો મહાભારતમાં અર્જુનના રોલમાં જોઇ ચૂક્યા છે પરંતુ સોનાક્ષીનો રોલ કરી રહેલી એરિકા ફર્નાન્ડિઝ પહેલીવાર લીડ રોલમાં જોવા મળી છે. જોકે, તે ફિલ્મ્સમાં ઇન્ટિમેટ સીન્સ કરી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi5

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi6

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi7

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi8

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi9

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi10

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi11

કુછ રંગ પ્યાર કે એસે ભી

kuch-rang-pyar-ke-aise-bhi12

કુછ રંગ પ્યાર કે એસે ભી

dev1

કુછ રંગ પ્યાર કે એસે ભી

dev2

કુછ રંગ પ્યાર કે એસે ભી

dev3

The post Kuch Rang Pyaar Ke Aise Bhi: દેવ અને સોનાક્ષીના વેડિંગ ફોટોઝ થયા વાયરલ appeared first on Vishva Gujarat.

OMG! ભારત-પાક વચ્ચે વધ્યો તણાવ, Dhoni ની ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

$
0
0

pakistan-bans-dhoni-biopic

ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેનના જીવનની સ્ટોરી ૨ દિવસ પછી મોટા પડદા પર રિલીઝ થશે જેનું નામ છે 'એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી.' ઉરી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવનું પરિણામ હવે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' ને ભોગવવું પડી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાડોશી દેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને તેનું કારણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્ધારા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવા અને ભારત છોડી ચાલ્યા જવાની ધમકી આપવાનું જણાવી રહ્યા છે. પાકિસ્તાની ડીસ્ટ્રીબ્યુટર્સ 'એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી' ને રિલીઝ ના કરવાઓ નિર્ણય કર્યો છે, જે ભારતીય ક્રિકેટર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બની છે અને તેમાં સુશાંત સિંહ મેઈન રોલમાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મને પ્રોગ્રામિંગ લીસ્ટમાં સામેલ કરવામાં આવી નથી. કારણકે કોઇપણ વિતરક તેને અહીં લાવવા માંગતું નથી. એવું માનવામાં આવી રહ્યું હતું કે, પાકિસ્તાન બેઝ ડીસ્ટ્રીબ્યુશન કંપની આઈએમજીસી ગ્લોબલ એન્ટરટેનમેન્ટ 'એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી રિલીઝ કરશે પરંતુ લાગી રહ્યું છે કે, હાજર પરિસ્થિતિને જોતા તેઓ આવું કરશે નહિ.

આ ડીસ્ટ્રીબ્યુશન કંપનીના ચેરમેન અહેમદ રાશિદનું કહેવું છે કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલ તણાવને જોતા અમે આ ફિલ્મ રિલીઝ નાં કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી બિઝનેશ પર અસર પડશે. નીરજ પાંડે દ્ધારા નિર્મિત આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થશે.

The post OMG! ભારત-પાક વચ્ચે વધ્યો તણાવ, Dhoni ની ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ appeared first on Vishva Gujarat.

‘Quantico’ની બીજી સીઝનમાં Priyanka એ કરી બોલ્ડનેસની હદ પાર!

$
0
0

priyanka

ક્વાંટિકો સીઝન ૨

priyanka1

પ્રિયંકા ચોપડા જ્યારથી 'ક્વાંટિકો' સાથે જોડાઈ છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે એક નવી ઓળખાણ બનાવી લીધી છે. દુનિયાભર તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka2

ટૂંક સમયમાં 'ક્વાંટિકો સીઝન ૨' શરુ થવા જઈ રહી છે. તેવામાં તેના કેરેક્ટરને લઈને ઘણી પ્રકારની વાત સામે આવી રહી છે. એકવાર ફરીથી તે એલેક્સ પેરિશના રોલમાં હશે. પ્રિયંકાએ થોડા દિવસ પહેલા ક્વાંટિકો સીઝન ૨ ના ફોટા રિલીઝ કરી કેટલાક રાઝ ખોલ્યા હતા.

ક્વાંટિકો સીઝન ૨

priyanka3

પ્રાપ્ત માહિતી મુજબ, આ સીઝનમાં માત્ર રોમાંસ જ નહિ એક્શન પણ વધારે જોવા મળશે. આ સીઝન પહેલા કરતા વધારે ધમાકેદાર હશે. શાનદાર એક્શન સીન અને જબરદસ્ત સ્ટોરી દર્શકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka4

ક્વાંટિકોના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ક્વાંટિકોનો વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે, આગળ જે આવી રહ્યું છે શુ તમે તેના માટે તૈયાર છો? આ મહિને ક્વાંટિકો પરત આવવા માટે તૈયાર છે.

ક્વાંટિકો સીઝન ૨

priyanka5

આ સિઝનના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેનાથી તેના તેવર એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. નવી સીઝનમાં તે સીઆઈએ એજન્ટનો રોલ પ્લે કરશે અને આ વખતે પણ તે મિશન પણ નીકળશે તો તે સરળ હશે નહિ. છેલ્લી સિઝનમાં તે એફબીઆઈ એજન્ટ બની હતી, જેને એજન્સીમાંથી નીકાળી દેવામાં આવી હતી.

ક્વાંટિકો સીઝન ૨

priyanka6

પ્રિયંકાએ જણાવ્યું હતું કે, શો માં આ વખતે નવી સ્ટોરી, નવા ચહેરા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન છે, જેને યહોશુ સાફરાને બનાવી છે. તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો ની આ નવી સિઝનમાં સેક્સ સિન્સની કોઈ ઉણપ નથી. એવામાં ક્વાંટિકો ની છેલ્લી સિઝનમાં પણ ઇન્ટિમેટ સીન્સની ઉણપ નહોતી.

ક્વાંટિકો સીઝન ૨

priyanka7

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની જગ્યા બનાવનાર પ્રિયંકા ચોપરા એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેમનું ચર્ચામાં આવાનું કારણ તેમના કેટલાક ઇન્ટિમેટ સીન્સ છે. અમેરિકાની પોપ્યુલર સીરીયલ ‘ક્વાંટિકો’ એક વાર ફરી પાછી આવી છે. ક્વાંટિકોની આ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કંઇક એવા અંદાજમાં જોવા મળશે જે તમે કયારે પણ તમે જોઈ નહિ હોય. આગળ જુઓ વધુ ફોટા...

ક્વાંટિકો સીઝન ૨

priyanka8

ક્વાંટિકો સીઝન ૨

priyanka9

ક્વાંટિકો સીઝન ૨

priyanka10

The post ‘Quantico’ ની બીજી સીઝનમાં Priyanka એ કરી બોલ્ડનેસની હદ પાર! appeared first on Vishva Gujarat.

Sandra Prikker એ Instragram પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

Sandra Prikker

ડચ ફીટનેશ મોડલ, ક્લોથ ડિઝાઈનર, ફીટનેશ ટ્રેનર Sandra Prikker એ Instragram પર હોટ ફોટો શેર કર્યા છે.જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-01

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-02

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-03

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-04

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-05

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-06

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-07

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-08

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-09

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-11

Sandra Prikker એ Instragram પર શેર કર્યા  હોટ ફોટોસ

sandra-prikker-12

The post Sandra Prikker એ Instragram પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images