Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘Baahubali 2’માં કંઇક આવા દેખાશે ભલ્લાલ દેવ, તેમની બોડી જોઈ થઈ જશો હેરાન!

0
0

baahubali-2

બે દિવસ પહેલા જ મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી…ધ કનક્લૂઝન' (બાહુબલી ૨) નું ફર્સ્ટ લૂક રિલીઝ થયું છે અને ફેંસનો ઉત્સાહ વધારવા માટે આ ફિલ્મના કેરેક્ટર ભલ્લાલ દેવે એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તેની બોડી જોઈ તમે પણ હેરાન થઈ જશો. ભલ્લાલ દેવનો રોલ પ્લે કરનાર અભિનેતા રાણા દુગુબત્તીએ આ ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. આ ફોટામાં તેની સાથે તેના ટ્રેનર પણ છે. આ ફોટો જોઈ તો કહી શકાય કે, સાચેજ આ ફિલ્મમાં તેમનો જે અવતાર જોવા મળશે તે પહેલા ક્યાંય જોવા મળ્યો નહિ હોય.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કજ 'બાહુબલી…ધ કનક્લૂઝન' (બાહુબલી ૨) નો લોગો રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. ડિરેકટર એસ એસ રાજામૌલીએ ટ્વીટર પર તેને શેર કરતા લખ્યું કે, 'બાહુબલી ૨ ધ કનક્લૂઝન' નું ફર્સ્ટ લૂક પ્રભાસના જન્મદિવસના એક દિવસ પહેલા ૨૨ ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. તેમણે ટ્વીટમાં Why Katappa Killed Baahubali (કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો) નું શોર્ટફોર્મ WKKB નું હેશટેગ પણ મેન્શન કરવામાં આવ્યું છે.

ગયા વર્ષે 'બાહુબલી' એ એક પ્રશ્ન અધુરો છોડી દીધો હતો. હવે 'બાહુબલી ૨' આ પ્રશ્નનો જવાબ આપશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જો કે, આજકાલ 'બાહુબલી ૨' ના શૂટિંગની તૈયારી જોરદાર ચાલી રહી છે અને ફેન્સ તેની દરેક ખબર જાણવા માટે આતુર હોય છે.

શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ કડક મહેનત કરી રહી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવશે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ આ ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. એક અઠવાડિયા સુધી રિહર્સલ કર્યા પછી તેમણે શૂટિંગ શરુ કર્યું છે. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

The post ‘Baahubali 2’ માં કંઇક આવા દેખાશે ભલ્લાલ દેવ, તેમની બોડી જોઈ થઈ જશો હેરાન! appeared first on Vishva Gujarat.


#WorldAnimalDay પર મળો Bollywood સ્ટાર્સના Pets ને…

0
0

bollywood

સની લિયોન

sunny

સોશિયલ મીડિયા પર બોલિવુડ સ્ટાર્સ પોતાની લાઈફસ્ટાઈલના ફોટા ખૂબ શેર કરતા રહેતા હોય છે. ખાસ કરીને પોતાના પેટ્સની. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા બોલિવુડ સ્ટાર્સ છે જે અવારનવાર પોતાના ક્યુટ પેટ્સના ફોટા શેર કરતા હોય છે.

સની લિયોન :
સની લિયોન પાસે તેની પાલતું બિલાડી છે. જેનું નામ એલેક્સ છે.

આલિયા ભટ્ટ

alia

આલિયાની પાસે પણ પાલતું બિલાડી છે જેનું નામ પીક્કા છે. પોકેમોનના પિકાચુના નામ પરથી આલિયાએ તેનું નામ રાખ્યું છે.

મિનિષા લાંબા

lamba

મિનિષા પાસે ક્યુટ 'Chloe' है. તેણે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શ્રુતિ હસન

shruti

શ્રુતિએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું કે, 'Oh my god !!!! The cutest puppies ever #shooting #adoptastray #love want to take them home but can't :('

સોનમ કપૂર

sonam

સોનમ કપૂરે ૩ ડોગને દત્તક લીધા છે, જેમાંથી ૨ પોમેરિયન છે જેનું નામ કોક અને બકાર્ડી છે. ત્રીજાનું નામ ફેધર છે.

સોફી ચૌધરી

sophie

સોફી ચૌધરીની પાસે છે ક્યુટ 'મફીન'.

જેકલીન ફર્નાડીઝ

jacqueline

જેકલીનને પ્રાણીઓથી વધારે લગાવ છે. તેની પાસે ૭ ડોગ,૨ બિલાડીઓ અને ૫ ફીશ ટેંક છે.

અનુષ્કા શર્મા

anushka

અનુષ્કા શર્માએ પોતાના પેટ ડોગની સાથે આ ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો.

શ્રેયા ઘોષાલ

shreya

સિંગર શ્રેયા ઘોષાલે golden retriever Sherlock ની સાથે પોઝ આપ્યો છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

અર્જુન રામપાલ

arjun

અર્જુન રામપાલે પોતાના ડોગની સાથે એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આથિયા શેટ્ટી

athiya

આથિયા શેટ્ટીને તેના ડોગ સાથે વધારે લગાવ છે.

ઇમરાન ખાન

imraan

પોતાની ક્યુટ પાલતું બિલાડીની સાથે ઇમરાન ખાન.

કલ્કી કોચલીન

kalki

કલ્કીએ પોતાની બિલાડીઓ સાથે આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, આ ઘરમાં ઉંદરને આવવાનો કોઈ ચાન્સ જ નથી.

રણદીપ હુડ્ડા

randeep

રણદીપને ઘોડાનો વધારે શોખ છે અને પહેલીવાર તે પોતાના અસ્તબલમાં કોઈ ઘોડીને લઈને આવ્યા અને તેની સાથે આ ફોટો શેર કરતા તેણે આ ઘોડીને પોતાની ડ્રીમગર્લ કહ્યું છે.

સલમાન ખાન

salman

બધા જાણે છે કે, સલમાન ખાનને પેટ્સથી કેટલો લગાવ છે. સલમાનની પાસે બે ડોગ હતા જેમાંથી એક આ દુનિયામાં નથી.

સોનાક્ષી સિન્હા

sonakshi

સોનાક્ષી સિન્હાને તેના ડોગથી વધારે લવ છે.

The post #WorldAnimalDay પર મળો Bollywood સ્ટાર્સના Pets ને… appeared first on Vishva Gujarat.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

0
0

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-1

બોલીવુડમાં વર્ષ ૨૦૧૫ ના અંતથી હોટ એન્ડ બોલ્ડ ફિલ્મો બનાવાનું શરૂ થઈ ગયું હતું. ઝરીન ખાન, ડેઝી શાહ, શરમન જોશીની ફિલ્મ હેટ સ્ટોરીની બોલ્ડનેસ જોઇને બધાની આંખો ખુલી રહી ગઈ હતી. ત્યાર બાદ એકતા કપૂરની ક્યા કુલ હૈ હમ ૩ અને સની લિયોન મસ્તીજાદેમાં પણ અશ્લીલતાની તમામ મર્યાદાઓ ઓળંગી ચુક્યા છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-2

પરંતુ લાગે છે કે, બોલીવુડની ફિલ્મ ઈશ્ક જુનુન આ જોઇને અત્યાર સુધીની સમગ્ર બોલ્ડ ફિલ્મો શરમાઈ જાશે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-3

ઈશ્ક જુનુનનું પોસ્ટર અને ગીત રિલીઝ થયા બાદ હવે આ ફિલ્મનું બોલ્ડ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-4

ઈશ્ક જુનુનની કહાની થ્રીસમ સેક્સ પર આધારિત છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-5

કુલ ૧ મિનીટ ૩૬ સેકેન્ડના આ ટ્રેલરમાં માત્ર અશ્લીલતા દેખાડવામાં આવી છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-6

ઈશ્ક જુનુનમાં ત્રણ કલાકાર રાજવીર સિંહ, દિવ્યા સિંહ અને અક્ષય રંગશાહી તેમાં બોલ્ડ દેખાઈ રહ્યા છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-7

ટ્રેલરને હદથી વધારે બોલ્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોલ્ડનેસની આ ફિલ્મમાં સૌથી મોટો ભાગ છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-8

બેડરૂમના અંદર એક છોકરી બે છોકરાની સાથે દેખાઈ રહી છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-9

આ ફિલ્મના સોલ્ગ્ન પણ ‘એક છોકરી બે બોકરા, ધ હીટ ઇઝ ફાઈનલી ઓન’ એવું છે. તેમ છતાં બેડરૂમ સીન અને લોકેશનને જોયા બાળતો હીટ તો બને છે પરંતુ તે સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે, ઈશ્ક જુનુનની કહાનીમાં કોઈ દમ નહિ હોય.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-10

પોતાના બોલ્ડ સીનના કારણે ઈશ્ક જુનુનનો ટ્રેલર લોકપ્રિય થઈ રહ્યું છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-11

માત્ર ત્રણ દિવસોમાં ટ્રેલરને અત્યાર સુધી માત્ર YouTube પર લગભગ ચાર લાખ લોકો દેખી ચુક્યા છે.

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-12

અનુજ શર્મા અને વિનય ગુપ્તાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે અને સંજય શર્માએ તેનું નિર્દેશન કર્યું છે. ઈશ્ક જુનુન ૧૧ નવેમ્બરે રિલીઝ થશે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-13

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-14

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-15

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-16

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-17

થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ

watch-the-trailer-of-threesome-erotica-ishq-junoon-18

The post થ્રીસમ સેક્સ પર આધારિત ફિલ્મ ‘Ishq Junoon’ નું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

Hema Malini એ કરી પાકિસ્તાની કલાકારોની પ્રસંશા: શું કામ કીધું આવું?

0
0

Hema Malini appreciate Pakistani Actors, Why said that Bollywood Actress

પીઢ અભિનેત્રી અને રાજકારણી Hema Malini એ પાકિસ્તાની કલાકારોના કામની પ્રસંશા કરી છે. પણ તેમણે કહ્યું કે, તેઓ ભારત અથવા પાકિસ્તાનમાં કામ કરવાના મામલે કોઈ ટીપ્પણી નહિ કરી શકું. ભારતમાં પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે હું આ વિવાદાસ્પદ મુદ્દા પર વધુ બોલવા નથી માંગતી, પરંતુ હું એટલું કહી કે અમે કલાકાર છીએ.

હેમાએ એક પ્રોડક્ટના નવા અભિયાનને શરુ કરતા કહ્યું હતું કે કલાકારના રૂપમાં આપણે તેમના કામની સરાહના કરી શકીએ છીએ, પરંતુ તેમણે અહી રહેવું જોઈએ કે નહિ તેની ઉપર ટીપ્પણી કરી ન શકીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશને ભારતીય ફિલ્મોમાં કામ કરવા અંગે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉરી આતંકી હુમલા પછી ભારતમાં કામ કરી રહેલા પાકિસ્તાની કલાકારો દ્વારા આ હુમલા માટે શોક વ્યક્ત કર્યો નથી તેમજ ન તો આ હુમલાની ઘટનાને વખોડવા માટે બે શબ્દો પણ કહ્યા. જેના કારણે લોકોમાં ભારે નારાજગી પ્રસરી છે. પાકિસ્તાની કલાકારોના આ વલણના પગલે બોલીવુડ બે ભાગમાં વહેચાઈ ગયું છે.

The post Hema Malini એ કરી પાકિસ્તાની કલાકારોની પ્રસંશા: શું કામ કીધું આવું? appeared first on Vishva Gujarat.

OMG! પાકિસ્તાને ભારતીય ટીવી કન્ટેન્ટ બતાવવા માટે રાખી નવી શરત

0
0

pakistan

પાકિસ્તાને પોતાના ત્યાં ભારતીય ટેલીવિઝન કન્ટેન્ટ બતાવવા માટે એક શરત રાખી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, પહેલા ભારતમાં પાકિસ્તાની ટેલીવિઝન કન્ટેટને બતાવવા માટે કોઈ ફોર્મેટ તૈયાર કરવામાં આવે, ત્યારબાદ તે આધારનું પાકિસ્તાનમાં પણ પાલન કરવામાં આવશે. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ (PEMRA) એક નિવેદનમાં જણાવ્યું કે, જેટલો એરટાઈમ ભારતમાં પાકિસ્તાની ટેલીવિઝન કંટેટ માટે આપવામાં આવશે તેટલો જ પાકિસ્તાનમાં ભારતીય ટેલીવિઝન કંટેન્ટ માટે આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, મુશરર્ફની પાકિસ્તાનમાં હુકુમતના સમયે ભારતીય ટીવી સીરીયલ્સ અને ફિલ્મોને પાકિસ્તાની ચેનલો પર બતાવવામાં ઢીલ આપવામાં આવી હતી. PEMRA એ નિર્ણય કર્યો કે, ભારતીય કંટેન્ટને ત્યારે જ પાકિસ્તાનમાં પરવાનગી આપવામાં આવશે જો ભારત પણ પાકિસ્તાની કન્ટેન્ટને પોતાને ત્યાં બતાવવા માટે તૈયાર થશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના લોકોએ બધા ભારતીય ટીવી ચેનલોની વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પાકિસ્તાનના હકવાળા કાશ્મીરમાં ભારતીય સેનાના આંતકીઓની લોન્ચ પેડ્સ પર સર્જીકલ સ્ટ્રાઈક્સના દાવા પછી બંને દેશોની વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી મીડિયા રેગ્યુલેટરીનું આ પગલુ સામે આવ્યું છે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતમાં પાકિસ્તાની કાર્યક્રમોને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે અને ભારતીય કલાકારોએ ઇસ્લામાબાદની આલોચન કરી છે, જેના કારણે લોકોએ પાકિસ્તાનમાં ભારતીય ચેનલોનું પ્રસારણ બંધ કરવાની માંગ કરી હતી.

The post OMG! પાકિસ્તાને ભારતીય ટીવી કન્ટેન્ટ બતાવવા માટે રાખી નવી શરત appeared first on Vishva Gujarat.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

0
0

amy-jackson-bold-photos-shared-on-instagram

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-1

એમી જેક્સન આ દિવસોમાં રોબોટ ૨.૦ ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શુટિંગ દરમિયાન ઘણી મસ્તી કરતી જોવા મળી છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-2

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં ત્રણ વર્ષ પછી એમી જેક્સને એન્ટ્રી કરી હતી.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-3

આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-4

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-5

પરંતુ મૂળ બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-6

તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-7

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-8

એમી જેક્સને ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-9

ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-10

‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-11

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-12

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-13

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-14

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-15

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-16

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-17

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-18

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ

amy-jackson-bold-photos-shared-on-instagram-19

The post એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બોલ્ડનેસ ફોટોસ appeared first on Vishva Gujarat.

‘Naagin 2’ Launch: ટીવીની નાગિનનો ઇવેન્ટમાં કંઇક આવો હતો અંદાજ

0
0

naagin

નાગિન ૨

naagin1

એકતા કપૂરનો સુપર નેચરલ ટીવી શો 'નાગિન' ઘણો હીટ રહ્યો હતો. નાગિન પછી દર્શક તેની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મંગળવારે શો ના લીડ સ્ટાર્સ મૌની રોય, કરણવીર બોહરા, અદા ખાન અને આશકા ગરાડીયાએ તેની બીજી સીઝન લોન્ચ કરી અને મીડિયા સાથે વાતચીત પણ કરી.

નાગિન ૨

naagin2

ઇવેન્ટ દરમિયાન એક્ટ્રેસ મૌની રોયે ડિઝાઈનર અનુરાધા ખુરાનાના વ્હાઈટ સ્કર્ટની સાથે ઓફ-શોલ્ડર ક્રોપ ટોપ પહેર્યું હતું.

નાગિન ૨

naagin3

મૌની અને કરણવીર મુજબ, આ પ્રેસ કોન્ફરન્સ ઘણી ટાયરિંગ હતી, તેનો અનુભવ બંને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સોફા પર આરામ કરતો ફોટો મૌની અને કરણવીરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

નાગિન ૨

naagin4

મૌનીએ લખ્યું કે, "Standing up Never O' clock! Too tired. Gn X". તમને જણાવી દઈએ કે, નાગિન-૨ ૮ ઓક્ટોબરથી ટેલીકાસ્ટ થશે.

નાગિન ૨

naagin5

મૌની રોય, અર્જુન બિજલાની અને અદા ખાન સ્ટારર 'નાગિન' ના અંતિમ એપિસોડ સુધી લોકોએ તેના વખાણ કર્યા હતા. 'નાગિન' સિરીયલના ફેન્સ જેઓ આ સિરીયલની બીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે એક ચોંકાવનારી ખબર આવી રહી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે, સિરીયલમાં 'શિવન્યા' નો રોલ નિભાવનારી મૌની રોય 'નાગિન' સિરીયલની બીજી સીઝનમાં ડબલ રોલમાં નજર આવશે.

નાગિન ૨

naagin6

જે પ્રકારે અર્જુન બિજલાની સિરીયલની લાસ્ટ સિઝનમાં એક પિતા અને પુત્રનો રોલ નિભાવી રહ્યા હતા, મૌની તે ક્રમને સિરીયલની બીજી સિઝનમાં પુનરાવર્તિત કરે છે.

નાગિન ૨

naagin7

પ્રાપ્ત માહિતી મુજબ, મૌની માત્ર આ સિરીયલમાં શિવન્યાનો રોલ નિભાવશે પરંતુ તે પોતાની પુત્રી શિવાંગીનો રોલ પણ પ્લે કરવાની છે. સિરીયલની સીઝન ૨ ત્યાંથી જ શરુ થશે જ્યાંથી 'નાગિન' ની ફર્સ્ટ સીઝન ખતમ થઈ હતી. આગળ જુઓ વધુ ફોટા....

નાગિન ૨

naagin8

નાગિન ૨

naagin9

નાગિન ૨

naagin10

નાગિન ૨

naagin11

નાગિન ૨

naagin12

નાગિન ૨

naagin13

નાગિન ૨

01-na

 

The post ‘Naagin 2’ Launch: ટીવીની નાગિનનો ઇવેન્ટમાં કંઇક આવો હતો અંદાજ appeared first on Vishva Gujarat.

ન્યુડ સીનના સવાલ પર ગુસ્સે થઈ રાધિકા આપ્ટે

0
0

Radhika Apte slams reporter for question on leaked Parched video 1

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-1

એક પ્રમોશનના ઇવેન્ટ દરમિયાન બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેથી એક રિપોર્ટરે કંઇક એવું પૂછ્યું કે, તેમના પર તે ગુસ્સે થઈ ગઈ અને એવો જવાબ આપ્યો કે બીજી વખત કોઈ તેમણે આવી રીતનો સવાલ પુછવાની હિમ્મત કરશે નહિ.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-2

તમને જણાવી દઈએ કે, સમગ્ર બાબત શું છે. હમણાં જ રાધિકા આપ્ટેની ફિલ્મ ‘Parchd’ રિલીઝ થઈ છે અને તેમાં રાધિકા અને આદિલ હુસૈન ફિલ્માવવામાં આવેલ એક ઈન્ટીમેટ સીન ફિલ્મ રિલીઝથી પહેલા લીક થઈ ગયો હતો. તેના સંબંધિત સવાલ જ રાધિકા આપ્ટેથી પૂછવામાં આવ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-3

સવાલ પર રાધિકા આપ્ટેને ગુસ્સો આવ્યો અને તેમણે સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “મારા મિત્ર, તમારો સવાલ ખુબ જ અસંતોષપ્રદ છે.”

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-4

ત્યાર બાદ રાધિકા આપ્ટેએ નારાજગી જાહેર કરતા જણાવ્યું હતું કે, “તમારા જેવા લોકો જ વિવાદ ઉભો કરે છે. તમે કિલ્પ જોઈ અને તમે બીજાને પણ દેખાડી હતી અને શેર પણ કરી હશે. તો પછી તમે સવાલ કેમ પૂછી રહ્યા છો.”

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-5

રાધિકા આપ્ટેએ જણાવ્યું હતું કે, “હું એક કલાકાર છુ અને જેવી જરૂરત હશે તેવી એક્ટિંગ કરીશ. તમે પોતાની આ નાની દુનિયાથી બહાર આવીને વર્લ્ડ સિનેમાની તરફ જોશો તો તમને ખબર પડશે કે એક્ટર્સ એવા સીન સક્સેસફુલ કરી રહ્યા છે અને તેના પર કોઈ વિવાદ થતો નહિ. ત્યાર બાદ તમે આવા સવાલ કરશો નહિ.”

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-6

આગળ રાધિકા આપ્ટેએ જણાવ્યું હતું કે, “મને પોતાની બોડીને દેખાડવામાં કોઈ શરમ નથી. જે લોકોને પોતાની બોડી પર શરમ આવે છે તે બીજાની બોડી દેખાવા માટે આતુર રહે છે. એટલા માટે કાલે જો તમને ન્યુડ બોડી જોવાની ઈચ્છા થાય તો મારી કિલ્પ જોવાને બદલે ન્યુડ થઈને પોતાને અરીસાની સામે જોવો.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-7

તમને જણાવી દઈએ કે, રાધિકા આપ્ટે મુંબઈમાં સ્વાચ કોર્પોરેટ સ્ટોરને લોન્ચ કરવા ગેસ્ટ તરીકે પહોંચી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-8

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-9

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-10

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

C

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-12

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-13

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-14

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટે

radhika-apte-slams-reporter-for-question-on-leaked-parched-video-15

The post ન્યુડ સીનના સવાલ પર ગુસ્સે થઈ રાધિકા આપ્ટે appeared first on Vishva Gujarat.


‘Kumkum Bhagya’ ની એકટ્રેસે શેર કર્યો તેનો વેડિંગ આલ્બમ

0
0

shikha-singh

શિખા સિંહ

shikha-singh1

જો કે, મેરેજ સિઝન ચાલી રહી છે તો ફિલ્મ અને ટીવીના સ્ટાર્સ પણ આ મામલે પાછળ નથી. બિપાશા બાસુ અને મીહીકા વર્માની સાથે શિખા સિંહ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શિખા સિંહ જે ટીવી સીરીયલ 'કુમકુમ ભાગ્ય' ની આલિયાના રૂપમાં ઘર-ઘરમાં ફેમસ છે.

શિખા સિંહ

shikha-singh2

૧ મે ના રોજ શિખાએ પોતાના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે મેરેજ કરી લીધા, જેને તે છેલ્લા ચાર વર્ષથી ડેટ કરી રહી હતી. કરણ વ્યવસાયિક રીતે પાયલોટ છે. શિખાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે દુલ્હનના રૂપમાં વધારે સુંદર લાગી રહી છે.

શિખા સિંહ

shikha-singh3

મેરેજ પછી તેણે રિસેપ્શન પાર્ટી રાખી હતી. તેઓ હનીમૂન માટે ઓસ્ટ્રેલિયા ગયા છે. ઓસ્ટ્રેલીયામાં તેઓ સારો રોમેન્ટિક ટાઈમ પસાર કરી રહ્યા છે અને બંને હનીમૂનના પિક્ચર્સ પણ શેર કર્યા છે.

શિખા સિંહ

shikha-singh4

કુમ કુમ ભાગ્ય સિવાય શિખા લેફ્ટ રાઈટ લેફ્ટ, મેરી ડોલી તેરે અંગના, ના આના ઇસ દેશ લાડો, ફુલવા, સસુરાલ સિમર કા અને મહાભારત જેવી ટીવી સીરીયલમાં નજર આવી ચુકી છે. કુમ કુમ ભાગ્યમાં શિખાનો નેગેટીવ રોલ છે. તેના મેરેજમાં ટીવીના ફેમસ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

શિખા સિંહ

shikha-singh5

શિખા સિંહ

shikha1શિખા સિંહ

shikha3

શિખા સિંહ

shikha2

શિખા સિંહ

shikha4

શિખા સિંહ

shikha5

શિખા સિંહ

shikha6

શિખા સિંહ

shikha7

શિખા સિંહ

shikha8

શિખા સિંહ

shikha9

શિખા સિંહ

shikha12

શિખા સિંહ

shikha13

શિખા સિંહ

shikha14

શિખા સિંહ

shikha15

શિખા સિંહ

shikha19

શિખા સિંહ

shikha23

શિખા સિંહ

shikha24

 

 

 

 

 

 

The post ‘Kumkum Bhagya’ ની એકટ્રેસે શેર કર્યો તેનો વેડિંગ આલ્બમ appeared first on Vishva Gujarat.

….. તો આ કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયા શાહરૂખ-અનુષ્કાના ફોટા

0
0

anushka

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા

srk-and-anushka1

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા એકવાર ફરીથી મોટા પડદા પર સાથે જોવા મળશે. બંને અત્યારે ઈમ્તિયાઝ અલીની આવનારી ફિલ્મ 'ધ રિંગ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. બંને યુરોપમાં અલગ-અલગ જગ્યા પર શૂટિંગ કરી રહ્યા છે.

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા

srk-and-anushka2

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મનું શૂટિંગ નેધરલેંડના એમ્સ્ટર્ડમમાં પૂર્ણ થઈ ગયું છે અને શૂટિંગનું આગામી ડેસ્ટીનેશન લિસબન છે. શૂટિંગની વચ્ચે જ અનુષ્કા-શાહરૂખના ઘણા ફોટા સોશિયલ મીડિયાના બોલિવુડ ફેન પેજ પર શેર કરવામાં આવ્યા છે.

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા

srk-and-anushka3

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં શાહરૂખ એક ટુરિસ્ટનો રોલ પ્લે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૭ માં રિલીઝ થશે.

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા

srk-and-anushka4

શાહરૂખ અને અનુષ્કા ઈમ્તિયાઝની સાથે ફર્સ્ટ ટાઈમ કામ કરી રહ્યા છે પરંતુ બંનેની સાથે આ ત્રીજી ફિલ્મ છે. તેની પહેલા બંને 'રબને બના દી જોડી' અને 'જબ તક હે જાન' માં જોવા મળ્યા હતા.

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા

Live music on Lisbon streets , making most of it #Lisbon #OffDay #DontMissTheOpportunityTobeFree

A video posted by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પર શેર કર્યો છે જેમાં તે લિસબનના રોડ પર ડાંસ કરતી દેખાઈ રહી છે.

The post ….. તો આ કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થયા શાહરૂખ-અનુષ્કાના ફોટા appeared first on Vishva Gujarat.

હોટ એક્ટ્રેસ Rakhi Sawant એ મોદી અંગે આપ્યું દિલધડક નિવેદન!

0
0

rakhi1

રાખી સાવંત

rakhi2

બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે. પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ.

રાખી સાવંત

rakhi3

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે. પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક પછી જ્યારે આખો દેશ જવાનો સાથે ઉભું છે અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તો બીજી તરફ રાખીએ મોદી અંગે એક નિવેદન આપ્યું છે.

રાખી સાવંત

rakhi4

તમને જણાવી દઈએ કે, દેશ અને રાજનીતિ પર જાહેરમાં બોલનારી રાખીએ દેશની ગર્વની ક્ષણને પોતાના અંદાજમાં સેલિબ્રેટ કરી છે. રાખીએ એક વિડીયો શેર કરી આતંકની વિરુધ્ધ આ સફળતા માટે પીએમ મોદી અને અને સેનાને પોતાનું સલમા મોકલ્યું છે.

રાખી સાવંત

rakhi

મોદીના ઉત્સાહી ફેન રાખીએ વિડીયોમાં મોદીને સિંહ જણાવ્યા છે. મોદીના વખાણ કરતા રાખીએ દુશ્મનોને તેમના પંજામાંથી બચવા માટે સલાહ આપી છે.

રાખી સાવંત

rakhi1

રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે અને તેમાં લખ્યું કે, હું પીએમ મોદીને સેલ્યુટ કરું છું. તેમના દિમાગને સેલ્યુટ કરું છું. મેં કહ્યું ને કે, મોદીજી જ્યાં સુધી ખામોશ છે ત્યાં સુધી ખામોશ છે પરંતુ જો તે ગુસ્સે થયા તો વિનાશ કરી દેશે. હું આપની ઇન્ડિયન આર્મીને સેલ્યુટ કરું છું. ઇન્ડિયન આર્મીની જય.

રાખી સાવંત

rakhi2

રાખી સાવંત

rakhi3

રાખી સાવંત

rakhi4

The post હોટ એક્ટ્રેસ Rakhi Sawant એ મોદી અંગે આપ્યું દિલધડક નિવેદન! appeared first on Vishva Gujarat.

જવાનો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ Om Puri એ માંગી લીધી માફી

0
0

I'm guilty and should be punished Om Puri apologies for comment made by him on army.

બોલીવુડ એકટર ઓમ પુરીએ શહીદ સૈનિકો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર માફી માંગી લીધી છે. ઓમ પુરીએ શહીદ સૈનિકોના પરિવાર, આર્મી અને દેશની માફી માંગતા કહ્યું છે કે, તેઓ સજાને પાત્ર છે. સાથે જ ઓમ પુરીએ તેવું પણ કહ્યું છે કે, તે ઈચ્છે છે કે સેના તેમનું કોર્ટ માર્શલ કરે. ઉપરાંત તેમને જે પણ સજા અપાશે તેને સ્વીકારવા તેઓ તૈયાર છે.

નોંધનીય છે કે, ઓમ પુરીએ એક ન્યૂઝ ચેનલ પર ચર્ચા દરમિયાન માફી માગવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ શહીદ જવાનના પરિવારજનોની માફી માંગે છે. ઉલ્લેખનીય છે કે, બારામુલામાં આતંકવાદીઓથી લડવા દરમિયાન શહીદ જવાન પર ટિપ્પણી બાદ ઓમ પુરી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તેમની સામે અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઓમ પુરીને સોશયલ સાઈટ પર પણ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં મંગળવારે જયારે આ મામલો ઉગ્ર બન્યો તો ઓમ પુરીએ માફી માંગી લીધી. જો કે, તેમણે તેમ પણ જણાવ્યું હતું કે, તેમને કોઈ માફી કેવી રીતે આપી શકે, તેઓ સજાના હકદાર છે.

ઓમ પુરીએ સોમવારે એક ટીવી ડિબેટ દરમિયાન શહીદ સૈનિક પર વિવાદીત ટિપ્પણી કરી હતી. આ ટીવી ડિબેટ બોલીવૂડમાં પાકિસ્તાની કલાકારોના કામ કરવા મામલે ઊભા થયેલા વિવાદ પર હતી. લાઈવ ડિબેટ દરમિયાન ઓમ પુરીએ શહીદ જવાન નિતિન કુમાર માટે કહ્યું હતું કે, 'તેમને (નિતિન કુમાર) કોણે કહ્યું હતું કે તે ઈન્ડિયન આર્મી જોઈન કરે. તેમને કોણે કહ્યું હતું કે, તે હથિયાર ઉઠાવે.'

The post જવાનો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ Om Puri એ માંગી લીધી માફી appeared first on Vishva Gujarat.

જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

0
0

Bollywood Kangana Ranaut Hottest Photos

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

કંગના રાણાવતનો ૨૩ માર્ચ ૧૯૮૭ નો રોજ થયો હતો. કંગના રાણાવત એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તેમણે બૉલીવુડની કારકિર્દીમાં બે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. રાણાવત ખાસ કરીને જાહેરમાં તેમની પ્રામાણિકતા અને સૌથી ફેશનેબલ ભારતીય સેલિબ્રિટી એક તરીકે પ્રસિદ્ધ છે. તો આવી ખુબસુરત અને પ્રતિભાશાળી અભિનેત્રીની ન જોયેલી હોટ તસવીરો પર એક નજર નાખીએ..........

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 2

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 3

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 4

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 5

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 6

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 7

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 8

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 9

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 10

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 11

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 12

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 13

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 14

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 15

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 16

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 17

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 18

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 19

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 20

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 21

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 22

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 23

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 24

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 25

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 26

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 27

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 28

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 29

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 30

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 31

Kangana Ranaut ના આકર્ષક ફોટોસ

Bollywood Kangana Ranaut Photos 32

The post જુઓ…..Kangana Ranaut ના આકર્ષક ફોટોસ appeared first on Vishva Gujarat.

Instagram Photos : ‘Jamai Raja’ની ‘રોશની’રીયલ લાઈફમાં છે ઘણી જ Bold

0
0

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 1

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે. Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે. નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે. નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ઘણી જ નજીક છે. આગળ જુઓ વધુ ફોટા...

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 2

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 3

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 4

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 5

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 6

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 7

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 8

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 9

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 10

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 12

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 13

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 14

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 15

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 16

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 17

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 18

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 19

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 20

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 21

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 22

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 23

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 24

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 25

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 26

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 27

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 28

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 29

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 30

Hot Instagram Photos : 'Jamai Raja' fame 'Roshni' aka Nia Sharma

nia 111

The post Instagram Photos : ‘Jamai Raja’ ની ‘રોશની’ રીયલ લાઈફમાં છે ઘણી જ Bold appeared first on Vishva Gujarat.

Salman Khan ને ઝટકો! પાકિસ્તાનમાં ‘બિગબોસ ૧૦’પર પ્રતિબંધ

0
0

salman-khan

ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર એસોસિએશન (IMPPA) ની તરફથી પાકિસ્તાની કલાકારો અને ટેકનીશિયન્સને બોલિવુડમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પછી, પાકિસ્તાને એવી પણ ઘોષણા જારી કરી દીધી છે કે, કોઈ માહિતી વગર સુચનાના ભારતીય કન્ટેન્ટને ટેલીકાસ્ટના લાયસન્સને નિલંબિત કરવામાં આવશે.

તેની પહેલા પાકિસ્તાની ચેનલે ૨૪ કલાકના ટેલીકાસ્ટ સ્લોટ દરમિયાન છ ટકા કન્ટેન્ટને ઓનએર કરવાની અનુમતિ આપી હતી પરંતુ હવે ટેલીવિઝન ચેનલ, એફએમ રેડિયો સ્ટેશનો અને કેબલ ઓપરેટર્સ ભારતીય કન્ટેન્ટને ટેલીકાસ્ટને રોકવાની વાત કહી રહ્યા છે. તેની સાથે તે નવી નીતિનું પાલન કરવા માટે કહી રહ્યા છે. જેના હેઠળ સલમાન ખાનનો બહુ પ્રતીક્ષિત રિયાલીટી શો 'બિગબોસ ૧૦' ને પાકિસ્તાનમાં ટેલીકાસ્ટ થઈ શકશે નહિ.

સપ્ટેમ્બર ૧૮ ના દિવસે ઉરીમાં થયેલ આતંકી હુમલામાં ૧૯ સૈનિકો માર્યા ગયા પછી પાકિસ્તાન કલાકારોને પાકિસ્તાન પરત જતું રહેવું જોઈએ ના સૂર તેજ થઈ ગયા છે. ઉરી હુમલાની કાર્યવાહીમાં ભારત તરફથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઈકના કારણે પાકિસ્તાન પર ભારતની કલા અને કલાકારો પર હવે આ પ્રકારનું કડક વલણ અપનાવ્યું છે.

The post Salman Khan ને ઝટકો! પાકિસ્તાનમાં ‘બિગબોસ ૧૦’ પર પ્રતિબંધ appeared first on Vishva Gujarat.


ન્યૂ મેરિડ કપલ Divyanka અને વિવેકે અજમેરમાં ખ્વાઝાની મઝાર પર ચાદર ચઢાવી

‘કબુલ હે’ફેમ Surbhi Jyoti નો હોટ બિકીની લૂક આવ્યો સામે

0
0

surbhi

સુરભી જ્યોતિ

surbhi1

ફેમસ ઇન્ડિયન ટેલીવિઝન સિરીયલ 'કબુલ હે' ફેમ સુરભી જ્યોતિ ઘણીવાર ટીવી પર ખૂબ સિમ્પલ લૂકમાં જોવા મળે છે. પરંતુ તાજેતરમાં તે વેબ સીરીઝ 'તનહાઈયા' માં એક્ટર બરુન સોબતીની સાથે સ્ક્રીન પર નજર આવશે.

સુરભી જ્યોતિ

surbhi2

તેમાં બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી નજર આવશે. તેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ રોમાંટિક વેબ સીરીઝમાં એક્ટ્રેસ સુરભી જ્યોતિ બિકની લૂકમાં નજર આવશે.

સુરભી જ્યોતિ

surbhi3

તમને જણાવી દઈએ કે, બહુ ઓછી ટીવી એક્ટ્રેસ છે, જે કેમેરાની સામે બિકની પોઝ આપવા માટે તૈયાર હોય છે. આ વેબ સીરીઝના પ્રોડ્યુસર ગુલ ખાન છે. તેનું ફર્સ્ટ ટીઝર ૩ જૂન, ૨૦૧૬ ના દિવસે સામે આવ્યું હતું.

સુરભી જ્યોતિ

surbhi4

ઉલ્લેખનીય છે કે, ફેમસ ટીવી સીરિયલ 'કબૂલ હૈ' ફેમ સુરભિ જ્યોતિ અને શો 'ઈસ પ્યાર કો ક્યા નામ દું'થી ફેમસ એક્ટર બરૂન સોબતી ફરીવાર સ્ક્રિન પર સાથે જોવા મળશે.

સુરભી જ્યોતિ

surbhi5

આગામી વેબ સીરિઝ 'તન્હાઈ'માં બન્નેને સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળશે. આ વેબ સીરિઝમાં તેના સિવાય કરણ વાહી પણ જોવા મળશે. તેમાં કરન સુરભિને પ્રેમ કરે છે.

સુરભી જ્યોતિ

surbhi6

સુરભી જ્યોતિ

surbhi7

The post ‘કબુલ હે’ ફેમ Surbhi Jyoti નો હોટ બિકીની લૂક આવ્યો સામે appeared first on Vishva Gujarat.

Emraan Hashmi નું આ ભયાનક રૂપ જોઈ હેરાન થઈ જશો તમે!

0
0

emraan

ઇમરાન હાશ્મી

emraan2

પોતાની મોટાભાગની ફિલ્મોમાં કિસિંગ અને રોમેન્ટિક સીન માટે ચર્ચામાં રહેનાર ઇમરાન હાશ્મી તાજેતરમાં 'રાઝ રીબુટ' માં ભૂતના રોલમાં નજર આવ્યા હતા.

ઇમરાન હાશ્મી

emraan3

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાલ કરી શકી નહિ પરંતુ ઈમરાનના આ ફોટો લોકોને ઘણા હેરાન કરી રહ્યા છે, જેમાં તેમને ઓળખવા સાચે જ મુશ્કેલ છે.

ઇમરાન હાશ્મી

emraan4

વાસ્તવમાં ઈમરાને આ ફોટોશૂટ એક મનોરંજન મેગેઝીન માટે કરાવ્યું છે. જો કે, પોતાની ફિલ્મ રાઝ રીબુટમાં તે વિલનના રોલમાં નજર આવ્યા હતા પરંતુ આ ફોટોશૂટ જોઈ વાસ્તવમાં એવું કહી શકીએ કે, તે વિલેનનો રોલ બહુ સારી રીતે નિભાવી શકે છે. આગળ જુઓ વધુ ફોટા....

ઇમરાન હાશ્મી

emraan5

ઇમરાન હાશ્મી

emraan6

ઇમરાન હાશ્મી

emraan7

ઇમરાન હાશ્મી

emraan1

 

The post Emraan Hashmi નું આ ભયાનક રૂપ જોઈ હેરાન થઈ જશો તમે! appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversial Pics

0
0

Bollywood actress Preity zinta Controversy Pics

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

બોલીવુડ અભિનેત્રી ચર્ચામાં આવા માટે કંઈપણ કરતી રહેતી હોય છે. બોલીવુડ અભિનેત્રી અમુક સમયે એવું કરી નાખે છે તેના કારણે વિવાદોમાં ફસાઈ જાય છે. બોલીવુડમાં પ્રીતિ ઝીંટા એક એવી અભિનેત્રી તરીકે જાણીતી છે, જેણે પોતાની ચુલબુલી અદાઓથી પોતાના ચાહકોને પોતાના દીવાના બનાવ્યા છે. પ્રીતિ ઝીંટા જેટલી જાણીતી અભિનેત્રી છે તેટલા જ વિવાદો રહ્યા છે. પ્રીતિ ઝીંટાના એવા કેટલાક ફોટોસ છે તે Controversial Pics છે. તો આજે આપને જોઈએ પ્રીતિ ઝીંટાના કેટલાક Controversial Pics.....

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

ઉલ્લેખનીય છે કે, હિમાચલપ્રદેશના શિમલામાં ૩૧ જાન્યુઆરી ૧૯૭૫ ના રોજ જન્મેલી પ્રીતિ ઝીંટાએ પોતાની કારકિર્દીરની શરૂઆત જાહેરખબરોથી કરી હતી.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-3

પ્રીતિ ઝીંટા હિન્દી, તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ભાષા જાણે છે.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-4

પ્રીતિ ઝીંટાએ ક્રિમીનલ સાયકોલોજીમાં અભ્યાસ કર્યો છે.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

પ્રીતિ ઝીંટાના પિતા આર્મીમાં હતા અને તે જયારે ૧૩ વર્ષની હતી ત્યારે તેમના પિતા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

પ્રીતિ ઝીંટાએ બોલીવુડમાં કારકિર્દીની શરૂઆત ૧૯૯૮માં મણીરત્નમની ફિલ્મ ‘દિલ સે’ થી કરી હતી.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

પ્રીતિ ઝીંટાને આ ફિલ્મ માટે ફિલ્મ ફેર તરફથી સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

પ્રીતિ ઝીંટાનું સુપરહિટ ફિલ્મ સોલ્જર ૧૯૯૮માં રિલીઝ થયું હતું. જેમાં તેમની સાથે અભિનેતા તરીકે બોબી દેઓલ હતા.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-9

પ્રીતિ ઝીંટાની વર્ષ ૨૦૦૦ માં આવેલી ફિલ્મ ક્યા કહેના તેમની કારકિર્દીના માટે મહત્વની સાબિત થઈ હતી.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-10

પ્રીતિ ઝીંટાની ફિલ્મ કલ હો ના હો, કોઈ મિલ ગયા, દિલ ચાહતા હૈ, વીર ઝારા અને કભી અલવિદા ના કહેના તેમની કારકિર્દીની શાનદાર ફિલ્મ ગણવામાં આવે છે.

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-11

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-13

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-14

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-15

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-16

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-17

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-18

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-19

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

C

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-21

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-22

બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversy Pics

bollywood-actress-preity-zinta-controversy-pics-23

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝીંટાના Controversial Pics appeared first on Vishva Gujarat.

Deepika બની એશિયાની ટ્વિટર ક્વીન, જાણો અન્ય બોલિવુડ સ્ટાર્સના સ્ટેટસ

0
0

bollywood

દીપિકા પાદુકોણ

deepika

દુનિયાની ટોપ ૧૦ સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસમાં સામેલ બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ૧૬.૧ મિલિયન એટલે કે ૧.૬૧ ફ્લોઅર્સની સાથે ટ્વીટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી એશિયન મહિલા બની ગઈ છે. તો આવો જાણીએ બોલિવુડના અન્ય સ્ટાર્સની ફેન ફોલોઈંગ વિશે...

અમિતાભ બચ્ચન

amitabh

આ વાતમાં કોઈ શંકા નથી કે, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન માઈક્રોબ્લોગિંગ સાઈટના પણ શહેનશાહ છે. જી હાં, વર્ષ ૨૦૧૦ માં ટ્વીટર સાથે જોડાવનાર અમિતાભ બચ્ચનના ૨૨.૬ મિલિયન એટલે કે ૨.૨૬ કરોડ ફોલોઅર્સ છે.

શાહરૂખ ખાન

shahrukh

ભારતીય સિનેમાના બાદશાહ શાહરૂખ ખાન તે એક્ટર્સ માંથી એક છે જે ટ્વીટર પર ખૂબ એક્ટિવ છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનના ટ્વીટર પર ૨૧.૫ મિલિયન એટલે કે ૨.૧૫ કરોડ ફોલોઅર્સ છે.

સલમાન ખાન

salman

બોલિવુડના સુપરસ્ટાર અને મોસ્ટ વોન્ટેડ બેચલર સલમાન ખાનના ટ્વીટર પર ૧૯.૭ મિલિયન એટલે કે ૧.૯૭ કરોડ ફોલોઅર્સ છે.

આમિર ખાન

amir

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનના ટ્વીટર પર ૧૮.૬ મિલિયન એટલે કે ૧.૮૬ કરોડ ફોલોઅર્સ છે.

 પ્રિયંકા ચોપડા

priyanka

બોલિવુડથી હોલિવુડ સુધી ધૂમ મચાવનાર પ્રિયંકા ચોપડાના ટ્વીટર પર ૧૫.૩ મિલિયન એટલે કે, ૧.૫૩ કરોડ ફોલોઅર્સ છે.

 હૃતિક રોશન

hrithik

પોતાની ડાન્સિંગ સ્કિલથી લોકોનું દિલ જીતનાર હૃતિકના ટ્વીટર પર ૧૫ મિલિયન એટલે કે, ૧.૫ કરોડ ફોલોઅર્સ છે.

 

The post Deepika બની એશિયાની ટ્વિટર ક્વીન, જાણો અન્ય બોલિવુડ સ્ટાર્સના સ્ટેટસ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images