Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Oh no! દિવાળી પર ‘Ae Dil Hai Mushkil’નહિ માત્ર શિવાય થશે રિલીઝ?

0
0

ae-dil-hai-mushkil

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ના ફેંસ માટે એક બેડ ન્યુઝ છે કે, આ ફિલ્મની રિલીઝ ડેટ ટળી શકે છે. દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહેલ કરણ જોહરની આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાની ખબર છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મની રિલીઝ ડેટ ટાળવાનું મુખ્ય કારણ ઉરી આતંકી હુમલા પછી બોલિવુડમાં પાકિસ્તાની એક્ટર્સ પર પ્રતિબંધ લગાવવાની માંગ બતાવવામાં આવી રહી છે. ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' માં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન મેઈન રોલમાં છે. ફિલ્મમાં તેના વિઝુઅલ્સ દૂર કરવાની ધમકી પહેલાથી જ MNS પાર્ટી તરફથી આપવામાં આવી ચૂકી છે. એટલું જ નહિ જો કરણ જોહર પોતાની ફિલ્મથી ફવાદ ખાનના પાર્ટને એડિટ કરતા નથી તો MNS ફિલ્મને રિલીઝ ના કરવા દેવાની ધમકી પણ આપી છે.

આ મુદ્દાને જોતા કદાચ ફિલ્મમેકર એ દિલ મુશ્કિલને દિવાળી પર રિલીઝ ના કારવાનો નિર્ણય લે. જો આવું થાય છે તો તે સ્પષ્ટ છે કે, દિવાળી પર માત્ર અજય દેવગણની ફિલ્મ 'શિવાય' જ રિલીઝ થશે. જો કે, બંને ફિલ્મોના પ્રમોશન ખૂબ થઈ રહ્યા છે. હવે જોવું એ છે કે, શું કરણ જોહર વર્તમાન પરીસ્થિતિને જોતા પોતાની ફિલ્મની રિલીઝ ડેટ બદલે છે કે નહિ?

The post Oh no! દિવાળી પર ‘Ae Dil Hai Mushkil’ નહિ માત્ર શિવાય થશે રિલીઝ? appeared first on Vishva Gujarat.


ફોટામાં જુઓ ટેલીવિઝનની આ એક્ટ્રેસ કેવી લાગે છે BABY BUMP ની સાથે!

0
0

tv

શ્વેતા તિવારી

shweta1

ટીવીની એક્ટ્રેસ શ્વેતા તિવારી, માનસી પારેખ, તીજે સિદ્ધુ અને પરિધિ શર્મા પોતાના ઘરે આવનાર નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે. પ્રેગ્નન્સીના સમયમાં તે વધારે સુંદર લાગી રહી છે.

શ્વેતા તિવારી

shweta2

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી તે સ્ટાર્સ માંથી એક છે જે પોતાની પ્રેગ્નન્સી દરમિયાન પણ ખૂબ સ્ટાઇલીશ રહે છે. 'બેગુસરાય' ની આ અભિનેત્રી બીજીવાર મમ્મી બનવાની છે.

શ્વેતા તિવારી

shweta3

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

માનસી પારેખ

manasi1

સ્ટાર પ્લસનો ફેમસ ટીવી શો 'સુમિત સંભાલ લેગા' ની લીડ એક્ટ્રેસ માનસી પારેખ આજકાલ પોતાનો પ્રેગ્નન્સી પીરીયડ એન્જોય કરી રહી છે. તાજેતરમાં તેના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

માનસી પારેખ

mansi2

ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે અને બન્નેની ફેમિલી નવા મેમ્બરને આવકારવા માટે આતુર છે.

માનસી પારેખ

mansi3

માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

તીજે સિદ્ધુ

teejay1

ટેલીવિઝનના ફેમસ એક્ટર કરણવીર બોહરાની વાઈફ તીજે સિદ્ધુ પ્રેગ્નન્ટ છે. તેમના કેટલાક ફ્રેન્ડસ દ્ધારા બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી અને તેના કેટલાક ફોટા તેમણે શેર પણ કર્યા છે.

તીજે સિદ્ધુ

teejay2

પ્રાપ્ત માહિતી મુજબ, તીજે પ્રેગ્નન્સીના બીજા ટ્રીમેસ્ટરમાં છે અને નવેમ્બરમાં તેમના ઘરે બાળકની કિલકારિયા ગુંજી શકે છે. ઉલ્લેખનીય છે કે, તીજે પ્રેગ્નન્ટ હોવાના કારણે જય સંતોષી માં સિરીયલ છોડી દીધી છે.

તીજે સિદ્ધુ

teejay

કરણવીર અને તીજેના મેરેજ ૨૦૦૬ માં થયા હતા. 'જસ્ટ મહોબ્બત', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી', 'કુસુમ' વગેરે સિરિયલો તેમજ રિયાલિટી શો 'ફીયર ફેક્ટર : ખતરોં કે ખિલાડી' માં કરણવીર બોહરાએ કામ કર્યું છે.

શ્વેતા સાલ્વે

shveta1

હોટ શ્વેતા સાલ્વે તાજેતરમાં એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. શ્વેતાનું આ ફર્સ્ટ બેબી છે.

શ્વેતા સાલ્વે

shweta-2

શ્વેતાએ પ્રેગ્નન્સી દરમિયાન કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી હતી.

રોશની ચોપડા

roshni1

ફેમસ ટીવી એક્ટ્રેસ રોશની ચોપડા ફરીથી માતા બની ગઈ છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. રોશનીએ ૧૦ ડિસેમ્બર ૨૦૦૬ ના રોજ સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ આનંદ કુમાર સાથે મેરેજ કર્યા હતા. ૫ નવેમ્બર ૨૦૧૨ ના રોજ ફર્સ્ટ બેબીને જન્મ આપ્યો હતો, તેનું નામ જયવીર રાખવામાં આવ્યું છે.

રોશની ચોપડા

roshni2

રોશની સિરીયલ 'કસમ' થી ફેમસ થઈ છે. આ સિરીયલમાં તેણે પ્રાચી દેસાઈની નાની બહેનનો રોલ કર્યો હતો.રોશનીએ ત્યારબાદ 'ચક દે બચ્ચે', 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ', 'કોમેડી સર્કસ', 'કાવ્યાંજલિ' અને 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' જેવા શોમાં જોવા મળી છે.

ચાહત ખન્ના

chahatt

ટેલીવિઝનની સૌથી ફેમસ સીરિયલોમાંથી એક ટીવી સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈ’ માં આયશા કપૂરનો રોલ કરી પ્લે કરી ચુકેલી અભિનેત્રી ચાહત ખન્નાને તમે જોઈ જ હશે હવે તેમના વિશે જાણકારી મળી છે કે, તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે.

ચાહત ખન્ના

chahatt2

ઉલ્લેખનીય છે કે, ૨૯ વર્ષની ચાહત ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ ના ફરહાન મિર્ઝા સાથે મેરેજ કર્યા હતા. તેની પહેલા તે ટીવીનો પોપ્યુલર શો 'બડે અચ્છે લગતે હે' માં નજર આવી હતી. ચાહતે 'કુમકુમ ; પ્યારા સા બંધન' અને 'તુજ સંગ પ્રીત લગાઈ સજના'  જેવી સીરીયલ્સ સિવાય 'સાઢે સાત ફેરે' અને 'થેંક યુ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

The post ફોટામાં જુઓ ટેલીવિઝનની આ એક્ટ્રેસ કેવી લાગે છે BABY BUMP ની સાથે! appeared first on Vishva Gujarat.

સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારને Akshay નો કરારો જવાબ

0
0

akshay

બોલિવુડ સ્ટાર અક્ષય કુમારે એવા લોકોને કરારો જવાબ આપ્યો છે જેઓ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગી રહ્યા છે અને આર્ટીસ્ટને પ્રતિબંધ કરવાની માંગ કરી રહ્યા છે. આ પ્રકારની ચર્ચા કરનારને અક્ષય કુમારે શરમ કરો તેમ કહ્યું છે. અક્ષયે દબાણપૂર્વક કહ્યું કે, પહેલા તે જવાનોના પરિવારની ચિંતા કરવી જોઈએ જેમણે દેશ માટે જીવ આપી દીધો.

અક્ષય કુમારે પોતાની ફેસબુક વોલ પર એક વિડીયો મેસેજ મૂક્યો છે. આ મેસેજમાં અક્ષયે કહ્યું કે, 'આજે હું તમારી સાથે એક સ્ટાર અથવા સેલિબ્રિટીની જેમ વાત કરી રહ્યો નથી. હું તમારી સાથે એક આર્મીમેનના પુત્રની જેમ વાત કરી રહ્યો છે.

ઘણા દિવસોથી જોઈ રહ્યો છું ન્યૂઝ અથવા ન્યુઝપેપર્સમાં પોતાના લોકો પોતાની જોડે ચર્ચા કરી રહ્યા છે. કોઈ સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે તો કોઈ આર્ટીસ્ટ પર પ્રતિબંધ કરવાની માંગ કરી રહ્યા છે. કોઈ ડરી રહ્યા છે કે યુધ્ધ થશે કે નહિ. અરે શરમ કરો... અરે યાર આ બધી ચર્ચા પછી કરી લેવી, પહેલા તે વિચારી લો સરહદ પર કોઈએ જીવ આપી દીધો છે. ૧૯ જવાન ઉરી અટેકમાં શહીદ થઈ ગયા છે.

એક ૨૪ વર્ષનો જવાન નીતિન યાદવ બારામુલામાં શહીદ થઈ ગયો છે. શું તેમની ફેમિલી અથવા આપના હજારો ફોજીઓના પરિવારને ચિંતા હશે કે કોઈ ફિલ્મ રિલીઝ થશે કે નહિ? કોઈ આર્ટીસ્ટ પ્રતિબંધ થશે કે નહિ? તેમને બસ એક જ ચિંતા હોય છે તેમના ભવિષ્યની અને આપણી ચિંતા છે કે તેમનું વર્તમાન અને ભવિષ્ય યોગ્ય હોવું જોઈએ. જો તેઓ આજે છે તો હું છું, તેઓ નહિ તો હિન્દુસ્તાન નહિ, જય હિંદ.

The post સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગનારને Akshay નો કરારો જવાબ appeared first on Vishva Gujarat.

‘Bigg Boss 10’ની ફર્સ્ટ મહેમાન બનશે બોલિવુડની મસ્તાની..!!

0
0

bigg-boss123

બિગબોસ ૧૦

bigg-boss

સલમાન ખાનના ફેમસ રિયાલીટી શો 'બિગબોસ ૧૦' ની ફેંસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાનના આ શો ને ફિલ્મના પ્રમોશન માટે બેસ્ટ પ્લેટફોર્મ માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ શોની ફર્સ્ટ ગેસ્ટ દીપિકા પાદુકોણ છે.

બિગબોસ ૧૦

bigg-boss1

દીપિકા 'બિગ બોસ ૧૦' માં પોતાની આવનારી ફિલ્મ 'XXX : ધ જેન્ડર કેજ' ને પ્રમોટ કરતા નજર આવશે. જો કે, તમને જણાવી દઈએ કે, દીપિકા ગયા વર્ષે 'બિગબોસ ૯' માં પોતાની ફિલ્મ 'તમાશા' ના પ્રમોશન માટે સલમાનના શો પર પહોચી હતી પરંતુ તે સમયે તેની સાથે રણબીર નજર આવ્યા હતા નહિ.

બિગબોસ ૧૦

bigg-boss2

તેની પહેલા એવી અટકળ લગાવવામાં આવી રહી હતી કે, અજય પોતાની ફિલ્મ 'શિવાય' ના પ્રમોશન માટે બિગબોસ ના ફર્સ્ટ ગેસ્ટ બની શકે છે.

બિગબોસ ૧૦

bigg-boss4

બીજી તરફ, કરણની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ના પ્રમોશનની પણ ચર્ચા કરી હતી પરંતુ આ ખબરની સાથે હવે તે નક્કી થઈ ગયું છે કે, બીજું કોઈ નહિ પરંતુ દીપિકા જ આ શો ની ફર્સ્ટ ગેસ્ટ બનશે.

બિગબોસ ૧૦

deepika

કલર્સ ટીવીના સીઈઓ રાજ નાયક મુજબ, બિગબોસની સીઝન ૧૦ કલર્સ ટીવી પર રવિવાર ૧૬ ઓક્ટોબરથી શરુ કરવામાં આવશે. ગ્લેમરની દુનિયાના સ્ટાર્સ સિવાય આ વખતે 'બિગબોસ' તે સામાન્ય વ્યક્તિઓ માટે છે જે ગ્લેમરની દુનિયાથી દૂર રહે છે. આ વખતે પણ 'બિગબોસ ૧૦' ના હોસ્ટ તરીકે સુપરસ્ટાર સલમાન ખાન જ જોવા મળશે.

The post ‘Bigg Boss 10’ ની ફર્સ્ટ મહેમાન બનશે બોલિવુડની મસ્તાની..!! appeared first on Vishva Gujarat.

‘Jamai Raja’ફેમ આ એક્ટ્રેસ એન્જોય કરી રહી છે વેકેશન!

0
0

niya

નિયા શર્મા

ni-1

ટીવી શો 'જમાઈ રાજા' ફેમ એક્ટ્રેસ નિયા શર્મા અત્યારે યુએસમાં વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં ૨૬ મો બર્થ ડે સેલિબ્રેટ કરનાર નિયાએ ન્યૂ જર્સી ના ઘણા ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટામાં તે મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે.

નિયા શર્મા

ni-2

તમને જણાવી દઈએ કે,'જમાઈ રાજા' ની સાથે નિયા આજકાલ 'કોમેડી નાઈટ્સ બચાઓ તાજા' માં પણ નજર આવી રહી છે.

નિયા શર્મા

ni-3

નિયા શર્મા એક ખુબ જ સફળ અને ફેમસ ટીવી એક્ટ્રેસ છે. જે અત્યારે અક્ષય કુમારનાં પ્રોડક્શનની સીરીયલ 'Jamai Raja' માં 'રોશની' ની ભૂમિકામાં દેખાઈ રહી છે.

નિયા શર્મા

ni-4

Eastern Eye દ્વારા બહાર પાડવામાં આવેલી ૫૦ સેક્સીએસ્ટ એશિયન વુમનની યાદીમાં નિયાનો ૧૧ મો નંબર છે.

નિયા શર્મા

ni-5

ઉલ્લેખનીય છે કે, નિયાએ ક્રાઈમ બેઝ્ડ સીરીયલ 'કાલી એક અગ્નિપરીક્ષા' થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે સીરીયલ 'એક હઝારો મેં મેરી બહેના હૈ' માં 'માનવી' નો રોલ નિભાવ્યો હતો જેનાથી તેણે દરેક ઘરમાં પોતાનો આગવી ઓળખ ઉભી કરી હતી.

નિયા શર્મા

ni-6

નિયા શર્મા મૂળ દિલ્હીની છે. તેણે તેનું ગ્રેજયુએશન માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ ફેમસ કોલેજ જગન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (JIMS) રોહિણીમાંથી કર્યું છે.

નિયા શર્મા

ni-7

નિયા તેના પરિવારમાં સૌથી મોટી છે. તેનું મૂળ નામ નેહા હતું પણ આ નામ તેને કોમન લગતા તેણે પોતાનું નામ નેહામાંથી 'નિયા' બદલી દીધું. નિયા તેની માતાની ખૂબ ક્લોઝ છે. આગળ જુઓ વધુ ફોટા...

નિયા શર્મા

ni-8

નિયા શર્મા

ni-10

 

The post ‘Jamai Raja’ ફેમ આ એક્ટ્રેસ એન્જોય કરી રહી છે વેકેશન! appeared first on Vishva Gujarat.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

0
0

Kendall Jenner Photoshoot for Vogue Spain Magazine 1

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-1
લોસ એન્જલસ : સુપર મોડલ Kendall Jenner દ્વ્રારા ‘Vogue Spain’ મેગેઝિનના માટે કરાવેલ બોલ્ડ ફોટોશૂટના કેટલાક ફોટોસ સામે આવ્યા છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-16

તેમના ફોટોશૂટના ફોટોસ સોશિયલ સાઈટ્સ પર વાયરલ થઈ રહ્યા છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-17

મેગેઝિનના માટે કરવામાં આવેલ ફોટોશૂટના કેટલાક ફોટોસ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-18

ફોટોશૂટમાં તેમનું શાનદાર લુક જોવા મળ્યું છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-2

તેમણે અલગ-અલગ વેસ્ટર્ન આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવ્યું છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-3

કોઈ ફોટોમાં તેમણે બ્લેક હોટ પેન્ટની સાથે ક્રાપ ટોપ પહેર્યું છે તો કોઈકમાં તે ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-4

તેના સિવાય, અન્ય ફોટોસમાં પણ તે હોટ દેખાઈ રહી છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-5

કેટલાક ફોટોસ બ્લેક એન્ડ વ્હાઈટ તો કેટલાક કલરફૂલ છે.

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-6

તે ‘Vogue Spain’ મેગેઝિનની કવર ગર્લ બની ગઈ છે. આગળની સ્લાઈડરમાં જુઓ તેમના કેટલાક ફોટોસ......

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-7

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-8

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-9

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-10

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-11

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-12

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-13

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-14

Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ

kendall-jenner-photoshoot-for-vogue-spain-magazine-15

The post Kendall Jenner એ કરાવ્યું હોટ ગ્લેમરસ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

0
0

indian-heroine-oops-moment

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-1

બોલિવૂડ અભિનેત્રીઓ ઘણી વખત પાર્ટીઝ અને ઇવેન્ટમાં બોલ્ડ ડ્રેસ પહેરીને આવે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-2

સિઝલિંગ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ તેમની સુંદરતાને વધારે છે. આમ તો અભિનેત્રી આ ડ્રેસેસને સારી રીતે કાળજી રાખે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-3

પરંતુ ઘણી વખત તે કેમેરામાં ડ્રેસેસ એડજસ્ટ કરતી કેમેરામાં કેદ થઈ જાય છે અને તેમણે ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-4

ફેશનેબલ અને અપ ટુ ડેટ લાગતી હોવા છતાં અભિનેત્રીને શરમજનક હાલતથી ગુજરવું પડે છે અને તેની સાથે તે કેમેરામાં આવું કરતા કેદ પણ થઈ જાય છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-5

આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા, શ્રી દેવીથી લઈને પરિણીતી ચોપરા, કંગના રાણાવત સહિત ઘણી અભિનેત્રી ડ્રેસને સંભાળતી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-6

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨ માં આયોજન કરણ જોહરની બર્થડે પાર્ટીમાં એભિનેત્રી પરિણીતી ચોપરા.

ઝી સિને એવોર્ડ્સમાં ૨૦૧૩ ના રેડ કાર્પેટ પર એભિનેત્રી યામિ ગૌતમ.

૨૦૧૪ માં એક પ્રમોશનલ ઇવેન્ટમાં આલિયા ભટ્ટ.

૨૦૧૫ માં આવેલી ફિલ્મ ‘'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ના પ્રમોશનલ ઇવેન્ટમાં કંગના રાણાવત.

એક એવોર્ડ સમારંભમાં કેટરીના કેફ.

આ વર્ષે રિલીઝ ફિલ્મ ‘Dishoom’ ના ટ્રેલર લોન્ચિંગની તક પર અભિનેત્રીન જેક્વેલિન ફર્નાન્ડીઝ.

૨૦૧૫ માં થયેલી લાઈફ ઓકે એવોર્ડ સેરેમનીમાં બિપાશા બાસુ.

એભિનેત્રી સોનલ ચૌહાણે પણ પોતાની સિઝલિંગ આઉટફિટને કર્યું એડજસ્ટ.

છેલ્લા વર્ષે એક પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી મલાઈકા અરોરા ખાન.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-7

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-8

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-9

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-10

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-11

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-12

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-13

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-14

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-15

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-16

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-17

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-18

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-19

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-20

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-21

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-22

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-23

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-24

The post ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર appeared first on Vishva Gujarat.

વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap

0
0

colage

કરીના કપૂર અને સારા અલી ખાન

vg_5

ગયા મહીને કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં ઘણા બોલિવુડ સેલેબ્સ પહોચ્યા હતા પરંતુ બધાની નજર સૈફની પુત્રી સારા અલી ખાન પર હતી, જે પોતાની સોતેલી માં કરીનાને બર્થડે વિશ કરવા માટે પહોચી હતી. તમને જણાવી દઈએ કે, સારા અને કરીનાનું સારું બોન્ડીંગ છે. બંને એક-બીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરે છે.

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારાનો જન્મ ૧૯૯૩ માં થયો હતો. તમને જણાવી દઈએ કે, સૈફ અને અમૃતા ૨૦૦૪ માં અલગ થઈ ગયા હતા. ૨૦૧૨ માં સૈફ અલી ખાને મેરેજ કર્યા હતા. ૨૩ વર્ષીય સારા તેની સોતેલી માં કરીનાથી માત્ર ૧૩ વર્ષ નાની છે.

હેમા માલિની અને સની દેઓલ

vg_6

સની એક એવા એક્ટર છે જેમણે હંમેશા પોતાની પર્સનલ લાઈફને મીડિયાથી દૂર રાખી છે. જો કે, હેમા માલિની સાથે સંબંધોને લઈને તે જરૂર ચર્ચામાં રહે છે. સની-હેમા સંબંધમાં ભલે માં-દીકરો હોય પરંતુ તેમની ઉંમરમાં વધારે અંતર નથી. હેમા માલિની નો જન્મ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૮ અને સની દેઓલનો જન્મ ૧૯ ઓકટોબર, ૧૯૫૬ માં છે બન્ને વચ્ચે ઉંમરમાં ૮ વર્ષનું અંતર છે.

માન્યતા દત્ત અને ત્રિશાલા દત્ત

vg_7

સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત (પ્રથમ પત્ની રુચા શર્માથી ) અને બીજી પત્ની માન્યતા દત્તની ઉંમરમાં લગભગ ૯ વર્ષનો ડિફરન્ટ છે.

પૂજા બેદી અને પરવીન દોસાંજ

vg_8

કબીર અને પ્રતિમા બેદીની પુત્રી પૂજા બેદીનો જન્મ ૧૯૭૦ માં થયો. જ્યારે તેની સોતેલી માં પરવીન દોસાંજ (કબીરની ચોથી પત્ની) ૧૯૭૫ માં જન્મેલ છે.

સોની રાજદાન અને પૂજા ભટ્ટ

vg_9

મહેશ ભટ્ટની પુત્રી પૂજા ભટ્ટ અને તેની સોતેલી માતાની વચ્ચે ઉંમરમાં ૧૬ વર્ષનો ગેપ છે. પૂજા મહેશ અને કિરણ ભટ્ટની પુત્રી છે.

The post વાંચો… Bollywood સેલેબ્સ અને તેમના સોતેલા સંતાનો વચ્ચેનો Age Gap appeared first on Vishva Gujarat.


દિવ્યાંકા ત્રિપાઠી પછી હવે ટીવી સિરીયલ ‘નાગિન’ની આ એક્ટ્રેસ કરશે મેરેજ!

0
0

aashka

આશ્કા ગોરાડિયા

aashka-goradia-1

ટીવીનો ફેમસ શો 'નાગિન' માં મેઈન રોલ પ્લે કરનારી એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા આગામી વર્ષે મેરેજ કરવાની છે. તાજેતરમાં આપેલ એક ઇન્ટરવ્યુમાં આશ્કાએ જણાવ્યું કે, તે આગામી વર્ષે તેના બોયફ્રેન્ડ બ્રેન્ટ ગોબલ સાથે ઇન્ડિયન અને વ્હાઈટ વેડિંગ કરી લેશે.

આશ્કા ગોરાડિયા

aashka-goradia2

આશ્કાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની અને બ્રેન્ટના રોમેન્ટિક ફોટોઝથી ભરેલું છે. આશ્કાને જ્યારે એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે,તે બ્રેન્ટ સાથે ક્યારે મેરેજ કરશે તો તેણે ઉત્તરમાં કહ્યું આગામી વર્ષે. મેરેજ ઇન્ડિયન અને કેથોલિક ટ્રેડીશનથી થશે.

આશ્કા ગોરાડિયા

aashka-goradia3

વર્ષ ૨૦૦૨ માં આવેલ ટીવી શો 'અચાનક ૩૭ સાલ બાદ' થી આશ્કાએ ડેબ્યુ કર્યું હતું. તે કુસુમ, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, કહી તો હોગા, લાગી તુજસે લગન, ભારત કા વીર પુત્ર, નાગિન જેવા શોઝમાં નજર આવી ચૂકી છે.

આશ્કા ગોરાડિયા

aashka-goradia4

નાગિનની સિકવલ 'નાગિન ૨' માં પણ તે મહત્વનો રોલ પ્લે કરી રહી છે. તે 'બિગબોસ ૬' અને 'ફિયર ફેક્ટર : ખતરો કે ખેલાડી ૪' માં ભાગ લઈ ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

આશ્કા ગોરાડિયા

aashka-goradia5

આશ્કા ગોરાડિયા

aashka-goradia6

આશ્કા ગોરાડિયા

aashka-goradia7

આશ્કા ગોરાડિયા

aashka-goradia8

આશ્કા ગોરાડિયા

aashka-goradia9

The post દિવ્યાંકા ત્રિપાઠી પછી હવે ટીવી સિરીયલ ‘નાગિન’ ની આ એક્ટ્રેસ કરશે મેરેજ! appeared first on Vishva Gujarat.

Shocking ! જેમ્સ બોન્ડને પસંદ છે પાન મસાલા

0
0

bond

અત્યાર સુધી તમે જેમ્સ બોન્ડના હાથમાં ગન, ગેજેટ્સ અથવા માર્ટીનીનો ગ્લાસ જોયો હશે પરંતુ શું તમે આ ફેમસ હોલિવુડ કેરેકટરના હાથમાં પાન મસાલાનો ટશન જોયો છે? કદાચ ના. તો હવે તમે સતત પોતાની ટીવી સ્ક્રીન પર પાન મસાલાની જાહેરાત વિડીયોમાં જોઈ શકો છો.

વાત જાણે એમ છે કે, ફેમસ હોલિવુડ એક્ટર પીયર્સ બ્રોસનન આજકાલ પાન મસાલાની જાહેરાતના વિડીયોમાં ખૂબ ધૂમ મચાવે છે. આ ૬૩ વર્ષના હોલિવુડ સ્ટારને એકવાર ફરીથી જેમ્સ બોન્ડના લૂકમાં જોવું તે પણ હાથમાં પાન મસાલાની સાથે વાસ્તવમાં મજેદાર અને ફની છે.

જેમ્સ બોન્ડ 007 in GoldenEye, Tomorrow Never Dies, Die Another Day and The World is not enough જેવી ઘણી સપુરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ આ સ્ટારની પાન મસાલાની ઇન્ડિયન એડની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્વીટર પર પિયર્સની આ જાહેરાતને લઈને અલગ-અલગ જોક્સ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

https://youtu.be/ob1RBsKnLP0

 

જુઓ આ જાહેરાતને લઈને કરવામાં આવેલ ફની ટ્વીસ્ટ :

The post Shocking ! જેમ્સ બોન્ડને પસંદ છે પાન મસાલા appeared first on Vishva Gujarat.

Movie Review : ‘Mirzya’સારા મ્યુઝીક સાથેની એક કલાત્મક ફિલ્મ, સ્ટોરીમાં ખાસ દમ નહિ

0
0

mirzya

ભાગ મિલ્ખા ભાગ બાદ નિર્દેશક રાકેશ ઓમ પ્રકાશ મહેરા એક લવ સ્ટોરીને લઈને આવ્યા છે. હર્ષવર્ધન કપૂર અને સૈયામી ખેર જેવા બે નવોદિત બોલીવુડ કલાકાર સાથે આ ફિલ્મ રીલીઝ કરવામાં આવી છે. મિર્ઝા સાહેબની લોકકથા અને બે નવા કલાકારોની કેમેસ્ટ્રી જોવી લોકો માટે ઉત્સાહનો વિષય છે. આ ફિલ્મમાં પણ સદીઓથી ચાલતી આવતી લવ સ્ટોરી જ દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મની સ્ટોરીમાં મુનીશ ( હર્ષવર્ધન) અને સચી ( સૈયામી) બંને સ્કુલમાં સાથે અભ્યાસ કરતા હોય છે. બંનેની મિત્રતા પાકી છે. પરંતુ એક દિવસ જયારે શિક્ષક સૂચીને કોઈ બાબતે માર મારે છે ત્યારે બીજા દિવસે મુનીશ આ શિક્ષકની ગોળી મારીને હત્યા કરી નાંખે છે. જેમાં મુનીશને સજા મળે છે અને તેને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે.

બીજી બાજુ સૂચીના પિતા તેને ભણવા માટે વિદેશ મોકલી દે છે. બંને અલગ થાય છે. જયારે એક દિવસ તક ઝડપીને મુનીશ જેલમાંથી ભાગવામાં સફળ રહે છે અને લાહોરની એક બસ્તીમાં પહોંચે છે. તેની પરવરીશ ત્યાં જ થાય છે અને તે ધોડેસવારી શીખે છે. મોટી થતાં જ સુચી પાછી આવે છે તેના પિતા પોલીસ કમિશ્નર બની જાય છે. તેના પિતા તેના લગ્ન રાજસ્થાનના રાજવી પરિવારમાં કરાવવા માંગે છે.

આ બાબત મુનીશને ખબર પડે છે તેથી તે પોતાની અસલ ઓળખ સૂચીને નથી આપતો. પરંતુ એક દિવસ સુચીને મુનીશ અંગે તમામ બાબતોની ખબર પડે છે અને પોતે બાળપણના ફેંડ હોવાની બાબત પણ યાદ આવે છે. જો કે તેનો દોસ્ત કરણ મુનીશને ધોડેસવારી શીખવાડવા માટે જણાવે છે અને મુનીશ સુચીને ધોડેસવારી શીખવાડે છે. પરંતુ એક દિવસ જ્યારે મુનીશ રાઠોડ સાથે સુચીનો હાથ માંગે છે ત્યારે આખી વાત બગડી જાય છે અને કરણ મુનીશ ગોળી મારી દે છે.

આ ફિલ્મની સ્ટોરીમાં કોઈ નવીનતા નથી. ગુલઝારે લખેલી આ સ્ટોરીમાં કોઈ ઉભાર જોવા મળતો નથી. પટકથા અને સંવાદ પણ સામાન્ય છે. ફિલ્મનું કેનવાસીગ અને તેના સીન ખુબ જ સુંદર છે. ફિલ્મનું મ્યુઝીક માણવા લાયક છે. શંકર અહેસાન લોયનું મ્યઝિક સારું છે .

આ ફિલ્મમાં નિર્દેશન એક પોએટ્રી - પેઇનટીંગ જેમ કરાયું છે. લવ સ્ટોરી હોવા છતાં ફિલ્મમાં કોઈ ભાવનાત્મક ઉત્સુકતા જોવા મળતી નથી. આમ જોવા જઈએ તો આ એક કલાત્મક ફિલ્મ છે. જેમાં લોકોને આકર્ષિત કરવાની કોઈ વાત દેખાતી નથી. જો કે હર્ષવર્ધન અને સૈયામીનો અભિનય સારો છે. મ્યુઝિક અને ફિલ્મિંગ માટે પણ આ એવરેજ ફિલ્મ એક વાર તો દેખની બનતી હૈ

The post Movie Review : ‘Mirzya’ સારા મ્યુઝીક સાથેની એક કલાત્મક ફિલ્મ, સ્ટોરીમાં ખાસ દમ નહિ appeared first on Vishva Gujarat.

OMG! સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’નો એક ખાસ વિડીયો થયો લીક

0
0

salman-khan123

બ્લોકબસ્ટર હીટ ફિલ્મ સુલ્તાન પછી હવે સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પહેલાથી જ આ ફિલ્મ સાથે જોડાયેલ ઘણા ફોટા વાયરલ થયા છે અને હવે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન એક અન્ય વિડીયો લીક થઈ ગયો છે.

લદ્દાખ પછી અત્યારે મનાલીમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહેલ સલમાન ખાનની ફિલ્મના કોરિયોગ્રાફર ઔયર ક્ર્રુ મેમ્બર્સની સાથે એક ડાંસ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સલમાન ખાનના ફેન ક્લબ દ્ધારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં સલમાન એક સોંગમાં ડાંસ કરતા નજર આવી રહ્યા છે. આ વિડીયો ફિલ્મના એક સોંગના રિહર્સલનો છે અથવા બીજો કંઈ તે હજુ કહેવું મુશ્કેલ છે. પરંતુ વિડીયોમાં સલમાન સિમ્પલ યુવકના રૂપમાં ડાંસ સ્ટેપ કરતા દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થઈ રહ્યું છે, જ્યાં કબીરે શેર કર્યું છે ફિલ્મનું ફર્સ્ટ લૂક. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

The post OMG! સલમાન ખાનની ફિલ્મ ‘Tubelight’ નો એક ખાસ વિડીયો થયો લીક appeared first on Vishva Gujarat.

સાથે મળીને આપણે શાંત અને સુંદર સંસાર બનાવી શકીએ : Fawad Khan

0
0

fawad khan

ભારતમાં ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવ અને મનસેએ આપેલી ધમકીના પગલે પાકિસ્તાન પરત ફરેલા કલાકાર Fawad Khan એ આખરે મૌન તોડ્યું છે. તેણે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ચાલતા આ વિવાદ મુદ્દે લોકો મારો મત જાણવા માંગતા હતા. જો કે બે બાળકોના પિતાના નાતે હું એકતા, શાંતિ અને ભાઈચારાની આશા રાખું તે સ્વાભાવિક છે.તેમજ ઉરીમાં થયેલા આતંકી હૂમલાની હું નિંદા કરું છું.

ફવાદ ખાને વધુમાં ઉમેર્યું હતું કે સાથે મળીને વધુ સારો સંસાર બનાવી શકીએ છીએ" પાકિસ્તાની અભિનેતાએ જણાવ્યુ કે, બધા લોકોની જેમ હું પણ પ્રાર્થના કરુ છુ કે સાથે રહીને આપણે એક શાંત અને સુંદર સંસાર બનાવી શકીએ છીએ અને રહી શકીએ છીએ." " મે કોઇ નિવેદન આપ્યુ નથી" ફવાદખાને જણાવ્યુ કે, " તેઓ પહેલી વાર આ સમગ્ર મામલે બોલી રહ્યા છે, માટે તેમની તરફથી ચલાવવામાં આવી રહેલા તમામ નિવેદનો હટાવી લેવામાં આવે.

તેમણે હજુ સુધી આ સમગ્ર મામલે કંઇ પણ કહ્યુ નથી." તમને જણાવી દઇએ કે મનસે અને શિવસેના નેતાઓ તરફથી પાકિસ્તાની કલાકારોને દેશ છોડવાની ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ ફવાદખાન પાકિસ્તાન પાછા જતા રહ્યા છે.

The post સાથે મળીને આપણે શાંત અને સુંદર સંસાર બનાવી શકીએ : Fawad Khan appeared first on Vishva Gujarat.

Salman Khan એડવાન્સ ટેક્સ ભરી બન્યા બોલિવુડના સુલતાન

0
0

vg_11

સલમાન ખાન

vg-10

સલમાન ખાન ૧૬ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવી બોલિવુડના સૌથી વધુ ટેક્સ ચુકવનાર એક્ટર બની ગયા છે. સલમાને ગયા વર્ષે ૧૧ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો. ખાસ વાત એ છે કે, ટેક્સ ચૂકવવાની બાબતમાં કપિલ શર્મા આમિર ખાનથી આગળ છે. આ યાદીમાં અક્ષય કુમાર અને હૃતિક રોશન બીજા સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે અક્ષય કુમાર સૌથી વધુ ટેક્સ ભરનાર સ્ટાર હતા.

ટેક્સ ડીપાર્ટમેન્ટે અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય અને શાહરૂખ ખાનના એડવાન્સ ટેક્સની રકમનો ખુલાસો કર્યો નથી. કારણકે પનામા પેપર લીક પછી બિગબી તપાસના દાયરામાં છે અને શાહરૂખનું અરબ દેશોમાં રોકાણની બાબત પણ સુરક્ષાના દાયરામાં આવે છે.

અક્ષય કુમાર

vg-4

હૃતિક રોશન

vg-8

રણબીર કપૂર

vg-7

કપિલ શર્મા

vg-5

આમિર ખાન

vg-3

કરીના કપૂર

vg-6

શાહિદ કપૂર

vg-9

 

The post Salman Khan એડવાન્સ ટેક્સ ભરી બન્યા બોલિવુડના સુલતાન appeared first on Vishva Gujarat.

OMG! ૫૪ કિલોની અનુષ્કાએ ૧૭ કિલોનો લહેંગો પહેરી કર્યું ‘Ae Dil Hai Mushkil’ફિલ્મનું શૂટિંગ!

0
0

anushka

અનુષ્કા શર્મા

anushka1ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ના 'ચન્ના મેરયા..' સોંગમાં અનુષ્કા શર્મા દુલ્હનના ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે પરંતુ આ સોંગના શૂટિંગનો અનુભવ અનુષ્કા માટે એટલો સારો હતો નહિ જેટલી સારી તે એક દુલ્હનના રૂપમાં લાગી રહી છે. વાસ્તવમાં આ સોંગમાં તેણે જે લહેંગો પહેર્યો હતો તે ૧૭ કિલોનો હતો અને ઘરેણાને મળીને કુલ ૨૦ કિલોનું વધારાનું વજન લઈ તેને શૂટિંગ કરવું પડ્યું હતું.

અનુષ્કા શર્મા

anushka2

ફિલ્મના નિર્દેશક કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં અનુષ્કા શૂટિંગ દરમિયાન પોતાનો અનુભવ શેર કરી રહી છે. તેણે કહ્યું કે, હું એક સુંદર દુલ્હનની જેમ લાગી રહી હતી પરંતુ તેવો હું અનુભવ કરી શકી નહિ.

અનુષ્કા શર્મા

anushka3

અનુષ્કાએ કહ્યું કે, મેં એટલા ભારે કપડા પહેર્યા હતા કે, બધાને મારી પર દયા આવી રહી હતી. ફક્ત લહેંગો ૧૭ કિલોનો હતો, ઘરેણા અને બધું ભેગું કરી હું લગભગ ૨૦ કિલોનું વજન મારી સાથે લઈને ચાલી રહી હતી. મારા માટે ચાલવું વધારે મુશ્કેલ રહ્યું હતું. આ કારણે હું એડીઓ ઉઠાવી ચાલી રહી હતી. આટલા વજન સાથે મારે વારંવાર સીઢીઓ ચઢવી અને ઉતરવી પડી રહી હતી અને ગરમી પણ વધારે હતી.

અનુષ્કા શર્મા

anushka4

આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન અને અનુષ્કા શર્મા મેઈન રોલમાં છે. રણબીર કપૂર અને ઐશ્વર્યાની જોડી પહેલીવાર એક સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરના ઈન્ટીમેટ સીન્સ પણ છે. એવી ખબર હતી કે, આ ફિલ્મના શૂટિંગ પછી અમિતાભ બચ્ચન પુત્રવધૂ ઐશ્વર્યાના આ જ સીન્સના કારણે નારાજ થઈ ગયા હતા. આ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર છે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

અનુષ્કા શર્મા

anushka5

ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા સ્ટારર 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ અઢી મિનીટનું આ ટ્રેલર રણબીર-અનુષ્કાની ફ્રેન્ડશિપ અને રણવીર-એશ્વર્યાની સીઝલીંગ-હોટ કેમેસ્ટ્રીથી ભરપૂર છે. કેટલાક દમદાર ડાયલોગ્સ પણ તમને ટ્રેલરમાં જોવા મળશે.

The post OMG! ૫૪ કિલોની અનુષ્કાએ ૧૭ કિલોનો લહેંગો પહેરી કર્યું ‘Ae Dil Hai Mushkil’ ફિલ્મનું શૂટિંગ! appeared first on Vishva Gujarat.


આજે છે “જસ્સી જૈસી કોઈ નહિ” ફેમ મોના સિંહનો જન્મદિવસ

0
0

Birthday Special Unknown Facts About Mona Singh

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-1
મોના સિંહ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. પ્યાર કો હો જાને દો જેવી સિરિયલમાં મુખ્ય પાત્રના રૂપમાં કામ કર્યું છે. મોના સિંહ થ્રી ઇડિયટ્સ ઉપરાંત ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-2

મોના સિંહનો જન્મ ૮ ઓક્ટોબર ૧૯૮૧ ના રોજ ભારતના પુણે શહેરમાં થયો હતો.

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-3

મોના સિંહે અભિનયની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં જસ્સી જૈસી કોઈ નહિથી શરૂ કરી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૦૬ માં એક નુત્યના વાસ્તવિક કાર્યક્રમ ઝલક દિખલા જામાં ભાગ લીધો અને વિજેતા બની હતી. ત્યાર બાદ તે ફેમિના મિસ ઇન્ડિયાના પ્રસ્તુતકર્તાના રૂપમાં કાર્ય કર્યું હતું. ત્યાર બાદ ૨૦૦૭ અને ૨૦૧૦ માં ઝલક દિખલા જાના બીજા અને ત્રીજા સત્રમાં પ્રસ્તુતકર્તાના રૂપમાં કાર્ય કર્યું હતું.

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-4

મોના સિંહે અભિનયની શરૂઆત વર્ષ ૨૦૦૩ માં જસ્સી જૈસી કોઈ નહિથી શરૂ કરી હતી.

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-5

ત્યાર બાદ વર્ષ ૨૦૦૬ માં એક નુત્યના વાસ્તવિક કાર્યક્રમ ઝલક દિખલા જામાં ભાગ લીધો અને વિજેતા બની હતી.

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-6

ત્યાર બાદ તે ફેમિના મિસ ઇન્ડિયાના પ્રસ્તુતકર્તાના રૂપમાં કાર્ય કર્યું હતું.

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-7

તેના પછી ૨૦૦૭ અને ૨૦૧૦ માં ઝલક દિખલા જાના બીજા અને ત્રીજા સત્રમાં પ્રસ્તુતકર્તાના રૂપમાં કાર્ય કર્યું હતું.

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-8

એન્ટરટેઇનમેન્ટ કે લીએ કુછ ભી કરેગા નામના એક મનોરંજનના વાસ્તવિક કાર્યક્રમમાં પ્રસ્તુતકર્તા બની હતી.

જુઓ તેમના આગળ વધુ ફોટોસ.....

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-9

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-10

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-11

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-12

મોના સિંહ

birthday-special-unknown-facts-about-mona-singh-13

The post આજે છે “જસ્સી જૈસી કોઈ નહિ” ફેમ મોના સિંહનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

બિગ બી ની નાતિન Navya Nanda પાર્ટી એન્જોય કરતા જોવા મળી

0
0

navya

નવ્યા નવેલી

navya1

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ફ્રેન્ડસની સાથે પાર્ટી એન્જોય કરતા નજર આવી રહી છે. જો કે, તે સ્પષ્ટ નથી થયું કે, આ ફોટો ક્યારનો છે.

નવ્યા નવેલી

navya2

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમિતાભે નવ્યાના નામે એક પત્ર લખ્યું હતો, જેમાં કેટલીક સલાહ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, બીજાના હિસાબથી નહિ પરંતુ પોતાના હિસાબ પ્રમાણે જીવન જીવવું જોઈએ.

નવ્યા નવેલી

navya3

આ પત્ર પર અમિતાભની પુત્રી શ્વેતા અને ભાણીએ પ્રતિક્રિયા આપી હતી. નવ્યાએ કહ્યું કે, 'નાનુ, હું તેનુ સંપૂર્ણપણે પાલન કરીશ.' અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાએ કહ્યું કે, હું નવ્યાને આ સમજાવવાનો અને શીખવાડવાનો પ્રયત્ન વર્ષોથી કરી રહી હતી અને તમે માત્ર એક પત્ર દ્ધારા તે કરી બતાવ્યું.

નવ્યા નવેલી

navya4

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી નંદા હંમેશા સુર્ખીઓમાં આવતી રહે છે. ક્યારેક શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સાથે ફોટાને લઈને તો ક્યારેક બોલીવુડમાં એંટ્રીની ખબરોને લઈને નવ્યાનું નામ ચર્ચામાં રહે છે.

નવ્યા નવેલી

navya5

બોલિવુડમાં સૌથી વધુ ચર્ચા જે સ્ટાર કિડ્સની હોય છે તેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા સામેલ છે. આગળ જુઓ વધુ ફોટા.......

નવ્યા નવેલી

navya1

નવ્યા નવેલી

navya2

નવ્યા નવેલી

navya3

નવ્યા નવેલી

navya4

નવ્યા નવેલી

navya5

નવ્યા નવેલી

navya6

નવ્યા નવેલી

navya7

The post બિગ બી ની નાતિન Navya Nanda પાર્ટી એન્જોય કરતા જોવા મળી appeared first on Vishva Gujarat.

ફોટોશૂટમાં જોવા મળી Ranveer-Vaani ની હોટ કેમેસ્ટ્રી

0
0

ranveer123

રણવીર સિંહ અને વાણી કપૂર

ranveer1

રણવીર સિંહ અને વાણી કપૂરે હાર્પર બજાર બ્રાઇડ મેગેઝીનના ઓક્ટોબર ઈશ્યુ માટે એક ફોટો શૂટ કરાવ્યું છે. તેમાં બંનેની હોટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. મેગેઝીનના કવર પર બંનેનો એક ફોટો નજર આવી રહ્યો છે અને તેમાં લખ્યું છે કે, 'When Ranveer Met Vaani'

રણવીર સિંહ અને વાણી કપૂર

ranveer2

રણવીર સિંહ અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ 'બેફિકરે' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. યશ રાજ બેનર હેઠળ બનેલ આદિત્ય ચોપડા પોતાની આ ફિલ્મનું ટ્રેલર એફિલ ટાવર પર લોન્ચ કરવા જઈ રહ્યા છે.

રણવીર સિંહ અને વાણી કપૂર

ranveer3

પ્રાપ્ત માહિતી મુજબ, ૯ ડિસેમ્બરે રિલીઝ થનાર આ ફિલ્મમાં રણવીર અને વાણીની વચ્ચે ઘણા ઈંટીમેટ સીન જોવા મળશે. હવે જોવું તે રહ્યું કે, ૧૦ તારીખે એફિલ ટાવર પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા પછી આ ફિલ્મ પડદા પર ઈતિહાસ રચશે કે નહિ?

રણવીર સિંહ અને વાણી કપૂર

ranveer4

વાણી કપૂર અને રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘બેફિકરે’ પોતાના પહેલા પોસ્ટરની રીલીઝ બાદથી જ ખુબ જ ચર્ચામાં છે. પોસ્ટરમાં વાણી અને રણવીર કિસ કરતા દેખાય છે. પરંતુ, હવે ખબર છે કે, આ ફિલ્મમાં બોલીવુડની આ નવી જોડી લગભગ ૨૩ વખત કિસ કરતી જોવા મળશે.

રણવીર સિંહ અને વાણી કપૂર

ranveer5

ફિલ્મ વિષે આ નવી અપડેટ બાદ લાગી રહ્યું છે કે, ‘બેફિકરે’ મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિસ’ નો રેકોર્ડ તોડીને બોલીવુડની સૌથી વધુ કિસવાળી ફિલ્મ બની જશે.

રણવીર સિંહ અને વાણી કપૂર

ranveer6

યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ભરપૂર બોલ્ડ સીન્સ સામેલ કરવામાં આવ્યા છે. ‘બેફિકરે’ ફિલ્મ બર્નાડો બેર્ટોલુસીની ફિલ્મ લાસ્ટ ‘ટેંગો ઇન પેરીસ’ પર બેઝ છે.

The post ફોટોશૂટમાં જોવા મળી Ranveer-Vaani ની હોટ કેમેસ્ટ્રી appeared first on Vishva Gujarat.

Social Media પર નરગિસના આ ફોટાઓએ મચાવી છે ધૂમ

0
0

Nargis Fakhri Shares Beautiful Photos on Instagram

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-00-1

બોલીવુડ અભિનેત્રી Nargis Fakhri થોડા સમયથી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. નરગિસ ફખરી ઘણી વખત તેમના ફોટોસ ઇન્સ્ટાગ્રામ અપલોડ કરતી રહે છે. નરગીસ ફખરી પોતાના સુંદર ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-01

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ નરગિસ ફખરીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોસ પોસ્ટ કર્યા છે, નરગિસ ફખરી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-2

હમણા જ અફવાઓ દ્વ્રારા જાણવા મળ્યું હતું કે, તેમના કથિત પ્રેમીની સાથે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-3

બ્રેકઅપનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, ઉદયથી લગ્ન કરવા ઈચ્છતી હતી પરંતુ ઉદય તેના વિરૂદ્ધ હતા.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-4

તેના પછી તે અમેરિકામાં ચાલી ગઈ અને ન્યુયોર્કમાં રહેવા લાગી હતી. તાજેતરમાં જ તે ગ્રીસમાં હોલિડે એન્જોય કરતી જોવા મળી હતી.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-5

આ ફોટોસના કારણે એવું જ લાગી રહ્યું છે કે, તેમના પર બ્રેકઅપની ખાસ અસર પડી નથી. અફવાઓ એવી પણ હતી કે, નરગિસે બોલીવુડથી અલવિદા કહી દીધું છે.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-6

નરગિસ ફખરી છેલ્લી વખત ઇમરાન હાશમીની અપોઝીટ ‘અઝહર’ અને ‘હાઉસફુલ-૩’ માં જોવા મળી હતી.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-7

પરંતુ નરગિસ ફખારીએ એક સોશિયલ સાઈટ પોસ્ટમાં આવી વાતોને નકારી દીધી હતી.

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-8

નરગિસ ફખરી સતત આવા ફોટોસ અને વિડિયોઝ પોસ્ટ કરી રહી છે જેમાં તે જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે કે, બ્રેકઅપથી તેમના ઉપર કોઈ નેગેટીવ ઈફેક્ટ પડી નથી.

જુઓ આગળ વધુ ફોટોસ.....

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-9

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-10

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-12

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-13

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-14

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-15

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-16

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-17

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-20

નરગિસ ફખરી

nargis-fakhri-shares-beautiful-photos-on-instagram-21

The post Social Media પર નરગિસના આ ફોટાઓએ મચાવી છે ધૂમ appeared first on Vishva Gujarat.

Aishwarya Rai ‘સેલિબ્રિટી વુમન ઓફ ધ યર’ના એવોર્ડથી સમ્માનિત

0
0

aishwarya

એશ્વર્યા રાય

aishwarya1

બોલિવુડની અભિનેત્રી એશ્વર્યા રાયને આઉટસ્ટેન્ડિંગ સેલિબ્રિટી વુમન ઓફ ધ યર નો એવોર્ડ આપવામાં આવ્યો છે. આઉટલુક બિઝનેશ સેલિબ્રિટી એવોર્ડથી નવાઝ્યા બાદ તેને આઉટલૂક બિઝનેશના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે.

એશ્વર્યા રાય

aishwarya2

બોલિવુડની અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા એશ્વર્યા રાય આ કવર પેજ પર સુંદર નજર આવી રહી છે. આ ઈશ્યુમાં ૧૯ મહિલાઓએ તેમના સાહસ અંગે વાતચીત કરી હતી. આ મેગેઝીનમાં એશ્વર્યા રાયે પણ તેની મિસ ઇન્ડિયાથી લઈને માતા સુધીના સફર અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.

એશ્વર્યા રાય

aishwarya3

ઉલ્લેખનીય છે કે, એશ્વર્યાની અપકમિંગ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ હે' છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન અને અનુષ્કા શર્મા મેઈન રોલમાં છે. રણબીર કપૂર અને ઐશ્વર્યાની જોડી પહેલીવાર એક સાથે કામ કરી રહી છે.

એશ્વર્યા રાય

aishwarya4

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરના ઈન્ટીમેટ સીન્સ પણ છે. એવી ખબર હતી કે, આ ફિલ્મના શૂટિંગ પછી અમિતાભ બચ્ચન પુત્રવધૂ ઐશ્વર્યાના આ જ સીન્સના કારણે નારાજ થઈ ગયા હતા. આ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહર છે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

એશ્વર્યા રાય

aishwarya5

The post Aishwarya Rai ‘સેલિબ્રિટી વુમન ઓફ ધ યર’ ના એવોર્ડથી સમ્માનિત appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images