Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Showcase


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 74 | 75 | (Page 76) | 77 | 78 | .... | 200 | newer

    0 0

    pakistani-actress-mahira-khan-replaced-in-shah-rukh-khan-upcoming-film-raees-4

    શાહરૂખ ખાનની રઈસ માંથી પાકિસ્તાની એક્ટ્રેસ Mahira Khan આઉટ

    pakistani-actress-mahira-khan-replaced-in-shah-rukh-khan-upcoming-film-raees-5
    ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલકારોને લઈને ચાલી રહેલા વિવાદમાં એક મોટા સમાચાર બહાર આવ્યા છે. બોલીવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ રઈસ માંથી તેની હિરોઈન Mahira Khan ને રિપ્લેસ કરવામાં આવી રહી છે.

    શાહરૂખ ખાનની રઈસ માંથી પાકિસ્તાની એક્ટ્રેસ Mahira Khan આઉટ

    pakistani-actress-mahira-khan-replaced-in-shah-rukh-khan-upcoming-film-raees-3

    સુત્રોના જણાવ્યા મુજબ પ્રોડ્યુસર રીતેશ સિધવાની માટે આ એક મુશ્કેલી ભર્યો નિર્ણય હતો ઉરી હુમલા પછી તેમના પર માહીરા ખાનને રિપ્લેસ કરવાનું દબાણ વધ્યું હતું. એક સમય એવો પણ આવ્યો હતો કે કોઈપણ પાકિસ્તાની એક્ટર સાથે શુટિંગ કરવું અસંભવ થઇ ગયું હતું. લોકોએ સલાહ આપી હતી કે રઈસનું શુટિંગ ભારતથી બહાર દુબઈમાં કરવામાં આવે. જો કે તે પણ આસાન નહોતું. દુર્ભાગ્યવશ માહીરાને ફિલ્મ માંથી હટાવાઈ રહી છે.

    શાહરૂખ ખાનની રઈસ માંથી પાકિસ્તાની એક્ટ્રેસ Mahira Khan આઉટ

    pakistani-actress-mahira-khan-replaced-in-shah-rukh-khan-upcoming-film-raees-2

    રાહુલ ધોળકિયા દ્રારા નિર્દેશિત રઈસ ૨૦૧૭ માં ૨૬ જાન્યુઆરીના રોજ રીલીઝ થશે. આ ફિલ્મ દ્રારા માહીરા ખાન બોલીવુડમાં ડેબ્યું કરવાની હતી. તમને જણાવી દઈએ કે ઘણા વિવાદો થયા બાદ હાલ ફવાદ ખાન અને માહીરા ખાને સોશિયલ મીડિયામાં ઉરી હુમલા અંગે પોતાનું દુખ વ્યકત કર્યું હતું.

    શાહરૂખ ખાનની રઈસ માંથી પાકિસ્તાની એક્ટ્રેસ Mahira Khan આઉટ

    pakistani-actress-mahira-khan-replaced-in-shah-rukh-khan-upcoming-film-raees-1

    પાકિસ્તાની એક્ટ્રેસ માહીરા ખાને ભારત- પાક. મુદ્દા પર નિવેદન આપ્યું છે. માહીરાએ ફેસબુકના માધ્યમથી પોતાની વાત મૂકી છે. માહીરાએ લખ્યું હતું કે એક પાકિસ્તાની અને ગ્લોબલ સીટીઝન હોવાના કારણે તે આતંક અને આતંકી ગતિવિધિઓનો વિરોધ કરશે. પોતાની ફેસબુક પોસ્ટમાં માહીરાએ જણાવ્યું છે કે હું છેલ્લા પાંચ વર્ષથી એક્ટ્રેસ તરીકે કામ કરી રહી છુ. આ પાંચ વર્ષમાં હું મારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરી રહી છું. વધુમાં તેણે જણાવ્યું હતું કે મેં પૂરી કોશિશ કરી છે કે મારા દેશની ઈજ્જત જાળવી રાખું.

    The post શાહરૂખ ખાનની રઈસ માંથી પાકિસ્તાની એક્ટ્રેસ Mahira Khan આઉટ, નવી એક્ટ્રેસની શોધ શરુ appeared first on Vishva Gujarat.


    0 0

    rani123

    રાણી મુખર્જી

    rani1

    બોલિવુડ અભિનેત્રી રાણી મુખર્જી માતા બન્યા પછી ફર્સ્ટ ટાઈમ જાહેરમાં નજર આવી હતી. રાણી મુંબઈના એક દુર્ગા પંડાલમાં માતાના દર્શન માટે પહોચી હતી. હવે દુર્ગા પંડાલમાં એક વાર ફરીથી રાણીની ઝલક જોવા મળી હતી જ્યારે તે દુર્ગાપૂજા પંડાલમાં સિંદૂર ખેલા માટે પહોચી હતી.

    રાણી મુખર્જી

    rani2

    માંગમાં સિંદૂર, માથા પર લાલ બિંદી, હાથમાં ચુડા અને મરુન કલરની કાંજીવરમ સાડીમાં રાણી વધારે સુંદર લાગી રહ્યા હતા. તેની સાથે રાણી મુખર્જીના ગળામાં નેકલેસ અને પોલકી ઈયરિંગ્સ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગાવી રહ્યા હતા.

    રાણી મુખર્જી

    rani3

    તેની સાથે રાણીના લૂકને વાળમાં લાગેલ ગજરાએ વધારે શાનદાર બનાવી દીધા હતા. દુર્ગા પંડાલમાં હાજર મહિલાઓ સાથે સિંદૂર ખેલા પછી રાણી મુખર્જી પોઝ આપતા જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા...

    રાણી મુખર્જી

    rani4

    રાણી મુખર્જી

    rani5

    રાણી મુખર્જી

    rani6

    રાણી મુખર્જી

    rani7

    રાણી મુખર્જી

    rani8

    રાણી મુખર્જી

    rani9

    રાણી મુખર્જી

    rani10

    રાણી મુખર્જી

    rani11

    રાણી મુખર્જી

    rani12

    રાણી મુખર્જી

    rani13

    રાણી મુખર્જી

    rani14

    રાણી મુખર્જી

    rani15

    રાણી મુખર્જી

    rani16

    રાણી મુખર્જી

    rani17

    રાણી મુખર્જી

    rani18

    રાણી મુખર્જી

    rani19

    રાણી મુખર્જી

    rani20

    રાણી મુખર્જી

    rani1213

    The post માતા બન્યા પછી પ્રથમ વાર દુર્ગા મંડપમાં જોવા મળી Rani Mukerji appeared first on Vishva Gujarat.


    0 0

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-1

    મુંબઇ : બોલિવૂડ અભિનેત્રી Priyanka Chopra ઓક્ટોબર મહિનાની ‘Filmfare’ મેગેઝીનની કવર ગર્લ બની છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-2

    તેમણે આ મેગેઝીનના માટે વિવિધ સ્ટાઇલમાં ફોટોશૂટ કરાવ્યું છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-3

    બધા ફોટોસમાં તે વ્હાઈટ કલરની ડ્રેસમાં દેખાઈ રહી છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-4

    તમને જણાવી દઈએ દરેક ફોટોમાં તે સુંદર દેખાઈ રહી છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-5

    તેમણે મેગેઝીનના કવર પેજના ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-6

    પ્રિયંકા ચોપડા આ અગાઉ પણ ઘણા મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવી ચુકી છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-7

    ઉલ્લેખનીય છે કે, પોતાના ટીવી શો Quantico ના સાથે-સાથે પ્રિયંકા ચોપડા પોતાના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ વેન્ટિલેટરમાં વ્યસ્ત છે. એકેડમી એવોર્ડને હોસ્ટ કરી ચુકેલી પ્રિયંકા ચોપડા હવે એમી એવોર્ડ પણ હોસ્ટ કરવાની છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી રીતની એચિવમેન્ટની સાથે પ્રિયંકા ચોપડા મોડલિંગની દુનિયામાં પણ એક્ટિવ છે. તેમના આ ફોટોસ આ બાબતના પુરાવા છે કે પ્રિયંકા ચોપડાએ હજી મોડલિંગને ગુડબાઈ કીધું નથી. પ્રિયંકા ચોપડાએ ફોટોશૂટ એક મેગેઝિનના કવરના માટે કરાવ્યું છે. આ બધા ફોટોસ પ્રિયંકા ચોપડાની ટીમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્ટાર પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે. તે ઘણી વખત પોતાની ફોટો શેર કરતી રહે છે. જલ્દી જ પ્રિયંકા ચોપડાના પ્રોડક્શન હાઉસની પ્રથમ ફિલ્મ આવાની છે. તે એક મરાઠી ફિલ્મ છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-8

    પ્રિયંકા ચોપડાએ હમણાં જ તેનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોતાના બોલીવુડ ચાહકોને ધ્યાનમાં રાખતા પ્રિયંકા ચોપડા જલ્દી એક હિન્દી ફિલ્મ પણ સાઈન કરવાની છે. પ્રિયંકા ચોપડા હાલમાં Quantico સિઝન-૨ ની શુટિંગ કરી રહી છે.

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-9

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-10

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-11

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-12

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-13

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-14

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-15

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-16

    Filmfare મેગેઝીનની કવર ગર્લ બની પ્રિયંકા ચોપડા

    priyanka-chopra-photoshoot-for-filmfare-magazine-17

    The post Filmfare મેગેઝીનની કવર ગર્લ બની Priyanka Chopra appeared first on Vishva Gujarat.


    0 0

    birthday-special-shakti-mohan

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-1

    મુંબઇ : મોડલ, ટીવી અને બોલીવુડ અભિનેત્રી Shakti Mohan આજે પોતાનો ૩૧ મો જન્મદિવસ મનાવી રહી છે.

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-2

    તેમનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૮૫ ના રોજ મુંબઈમાં થયો હતો.

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-3

    અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે ડાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તે એક શાનદાર ભારતનાટ્યમ ડાન્સર છે.

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-4

    તમને જણાવી દઈએ કે, ઝી ટીવીના ડાન્સ રિયાલીટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ સિઝન ૨ ની તે વિજેતા રહી છે.

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-5

    તેમણે ફિલ્મ ‘તીસ માર ખાન’ અને રાઉડી રાઠોડ’ આઈટમ નંબર કર્યું છે. તે ઘણા ડાંસ રિયાલીટી શોની સહભાગી રહી છે.

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-6

    તેમણે ટીવીના કેટલાક ડેલી સોપમાં અભિનય પણ કર્યો છે.

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-7

    તેની સાથે જ, શક્તિએ ફિલ્મ ‘ધૂમ – ૩’, ‘કાંચી’, ‘સુકુન’ સહીત કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. જુઓ આગળ તેમના હોટ ફોટોસ...

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-8

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-9

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-10

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-11

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-12

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-13

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-14

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-15

    શકિત મોહન

    birthday-special-shakti-mohan-16

    The post Birthday Special : Shakti Mohan ની કેટલીક ખાસ હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


    0 0

    bb-10-copy

    બિગબોસ ૧૦

    bb-10-copy

    તમારો ફેવરેટ શો 'બિગબોસ ૧૦' આ મહિનાની ૧૬ તારીખથી કલર્સ ચેનલ પર શરુ થશે. જો કે બિગબોસમાં દરવર્ષે કંઇક નવું જ થતું હોય છે પરંતુ આ વખતે તેમાં કંઇક અજીવ જોવા મળશે. બિગબોસ ૧૦ માં આ વખતે કંઇક એવું નવું થશે જે અત્યાર સુધી થયું નથી. આ વખતે બિગબોસમાં સેલિબ્રિટીઝની સાથે આમ આદમી પણ લેશે એન્ટ્રી. તે આમ આદમી કોઇપણ હોઈ શકે છે. તમને જાણીને ખુશી થશે કે, તે આમ આદમીનું નામનું લિસ્ટ અમારી પાસે આવી ચુક્યું છે જે 'બિગ બોસ ૧૦' ના સભ્ય બની ચૂક્યા છે.

    કાજોલ ત્યાગી

    kajol

    ૨૩ વર્ષની કાજોલ ત્યાગી યુટ્યુબ સર્ચિંગમાં અવ્વલ છે.

    રુચિકા સિંહ

    ruchika

    રુચિકા સિંહની ઉંમર ૩૯ વર્ષની છે. રુચિકા સિંહ ફિલ્મી કીડા અને વધારે મસ્તીખોર છે. તેને વાંચવાનો, ફરવાનો અને ડ્રામા કરવું વધારે પસંદ છે.

    પ્રિયંકા જગ્ગા

    priyanka

    પ્રિયંકા જગ્ગા દિલ્હીની કુડી છે. ૩૨ વર્ષની પ્રિયંકા માર્કેટિંગ ડીપાર્ટમેન્ટથી આવે છે.

    લોકેશ કુમારી શર્મા

    lokesh

    ૨૫ વર્ષના લોકેશ કુમારી શર્મા હજુ અભ્યાસ કરે છે. તે દિલ્હીમાં રહે છે.તેને સિંગિંગ અને ડાન્સિંગ વધારે પસંદ છે.

    નીતિભા કૌલ

    nitibha

    નીતિભા એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં રસ ધરાવે છે. ૨૩ વર્ષની નીતિભા દિલ્હીની છે અને તેને ડાન્સિંગ, મ્યુઝિક, સિંગિંગ વધારે પસંદ છે.

    મંદિરા ચૌહાણ

    mandira

    મેન્ડી નામથી ફેમસ મંદિરા રેડિયોમાં કામ કરે છે. પુણેમાં રહેતી મંદિરા ચૌહાણને ડાન્સિંગ શોખ છે.

    મનોજ પંજાબી

    manoj

    મનોજ પંજાબી વ્યવસાયિક રીતે બિઝનેશમેન છે. મનોજને યુવતીઓ સાથે વાત કરવું સારું લાગે છે. મનોજ કાર્ટૂનની મિમિક્રી ખૂબ સારી રીતે કરે છે.

    માનવીર ગુર્જર

    manveer

    માનવીર દૂધનો બિઝનેશ કરે છે. ૨૯ વર્ષના માનવીરને કબડ્ડી રમવાનો શોખ છે.

    નવિન પ્રકાશ

    naveen

    નવિન વ્યવસાયિક રીતે ટીચર છે અને ખાસ વાત એ છે કે તે બિહારી છે. બિહાર એક એવું રાજ્ય છે જ્યાં દરેક બાળક રાજનીતિ જાણે છે.

    પ્રમોદ દહિયા

    pramod

    પ્રમોદ મુંબઈમાં રહે છે પરંતુ તે હરિયાણાનો છે. તે રાઈટર છે અને એક્ટર પણ છે.

    નિખિલ મહેતા

    nikhil

    ક્રિકેટનો ફેન નિખિલ મહેતા ૨૪ વર્ષનો છે. તે અભિનય પણ કરે છે અને સારું ગાઈ પણ લે છે.

    દેવ દેવગણ

    devgan

    દેવ લુધિયાણા શહેરમાં રહે છે અને બિઝનેશ કરે છે. તેની ઉંમર ૩૦ વર્ષની છે.

    ફિરોઝ ખાન

    feroz

    ૨૭ વર્ષના ફિરોઝ ખાનની વાતો યુવતીઓને પોતાની તરફ આકર્ષિત કરશે.

    The post BIGG BOSS 10: આ 13 ‘Aam Aadmi’ જે બિગબોસ માટે થયા શોર્ટ લિસ્ટ…. appeared first on Vishva Gujarat.


    0 0

    Shweta Bachchan said, let Navya her live life

    અમિતાભ Bachchan ની નાતી (દોહિત્રી) નવ્યા નવેલી નંદા અવારનવાર પોતાના ફોટોને લઈને ઘણી ચર્ચામાં રહે છે. નવ્યા ઈંસ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ છે.પોતાના ફોટો અવારનવાર ઈંસ્ટાગ્રામ પર શેર કરતી રહે છે અને તેના ફોટોગ્રાફના કારણે તે સમાચારમાં રહે છે. નવ્યાની માં શ્વેતા Bachchan નંદાએ આ કારણે મીડિયા પ્રત્યે સખ્ત નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ગુસ્સો કાઢ્યો છે કે મીડિયાએ તેની પુત્રી સાથે શિષ્ટાચાર દર્શાવ્યો નથી.

    હકીકતમાં એક અખબારમાં શ્વેતાએ કોલમ લખીને નવ્યાની અંગત જિંદગીને જાહેર ન કરવાની વાત કરી છે. શ્વેતાએ ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું છે કે તમે મારી પુત્રીને જાણતા નથી, કેટલીક વેબસાઈટ આ કેપ્શન ની સાથે તેની તસ્વીરો પોસ્ટ કરે છે "નવ્યાની હોત ફોટો અથવા પોતાના દોસ્તો સાથે પાર્ટી કરતી નવ્યાની તસ્વીરો." શું તે વેબસાઈટ આ રીતે તેની અંગત ફોટોને પોસ્ટ કરવા માટે અનુમતિ લે છે? તે એક પબ્લિક ફિગર નથી. હા તે કેટલાક જાણીતા લોકોના પરિવારથી જોડાયેલી છે, પરંતુ તેમાં તેની શું ભૂલ?

    શ્વેતાએ વધુમાં લખ્યું છે કે નવ્યા હજુ ટીનેજર (તરુણ) છે, અને તે પોતાના સમોવડિયા લોકોની જેવી જ છે. તેને ડ્રેસઅપ થવું સારું લાગે છે, તેને મિત્રોની સાથે ફરવા જવું ગમે છે, તેને ફોટા પડાવવાનું ગમે છે, પાર્ટીમાં જવાનું ગમે છે. હા તેની પણ એક ડેડલાઇન છે જે પૂરી થતાંની પહેલાં તે ઘરે આવી જાય છે. જો તે ક્યારેક બીચ પર હોય તો તે તેવા જ કપડાં પહેરશે જે તેની અનુકુળ હોય છે, એટલે કે સ્વીમસૂટ. નવ્યાનો વ્યવહાર બિલકુલ એક સામાન્ય ટીનેજરની જેવો છે.

    તેમણે કહ્યું કે મારી દીકરીને પુસ્તકો વાંચવા ગમે છે, તેને રાજમા-ચાવલ પસંદ છે, તેને નાનીની સાથે બેસીને ટીવી જોવું ગમે છે. તે તેના ભાઈને પરેશાન કરે છે. જયારે તે કોઈ વાતને લઈને દુઃખી થાય છે તો તે પોતાના મિત્રોની સાથે શેર કરે છે. તેને એક્ટિંગમાં કોઈ જ રૂચી નથી અને નથી તે તેની તરફ પોતાની કોઈ કેરિયર બનાવી રહી.

    અંતમાં શ્વેતાએ લખ્યું છે કે હું આ બધું એ આશામાં લખું છું કે નવ્યાની બાબતમાં જે લોકો આ બધું દર્શાવી રહ્યા છે તેમને શરમ આવે, તે લોકો પોતાની જવાબદારી સમજે. જો કે મને લાગતું નથી કે તેઓ સમજશે. પરંતુ શું તેઓ મારી દીકરીની અંગત જિંદગી તેને પરત આપી નહિ શકે.

    The post શ્વેતા Bachchan એ કહ્યું, નવ્યાને તેની જિંદગી જીવવા દો appeared first on Vishva Gujarat.


    0 0

    priyanka

    આ છે Priyanka Chopra ની હમશકલ

    Priyanka1

    કહેવાય છે કે, દુનિયામાં એક શકલના સાત લોકો હોય છે, તમારામાંથી કેટલાક લોકોએ તેને સાચું સાબિત થતા પણ જોયું હશે અને જેણે નથી જોયું તેને હવે વિશ્વાસ થઈ જશે. જે પ્રિયંકા ચોપડાની દુનિયા દિવાની છે, તેની હમશકલ આ દુનિયામાં છે. તેનું નામ નવપ્રીત બાંગા છે, જે એકદમ પ્રિયંકાની જેમ જ દેખાય છે અને તેના ફોટા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

    આ છે Priyanka Chopra ની હમશકલ

    Priyanka2

    પ્રિયંકાની જેમ પોઝ આપતા ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેને જોઈ એક મિનિટ તો વિશ્વાસ કરવું મુશ્કેલ થઈ જાય કે આ પ્રિયંકા નથી નવપ્રીત છે. બ્રાઉન ગર્લ લિફ્ટસના નામથી તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.

    આ છે Priyanka Chopra ની હમશકલ

    Priyanka3

    ઇન્ટરનેટ પર આજકાલ પ્રિયંકા ચોપડાની હમશકલના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. નવપ્રીત બંગા નામની કેનેડિયન બેઝ આ યુ-ટ્યુબર અને વિડીયો બ્લોગરે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે પ્રિયંકાના અલગ-અલગ લુક્સને ફોલો કરતી દેખાઈ રહી છે.

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka4

    ફોટામાં ક્યાંક તે 'બાજીરાવ મસ્તાની'ની કાશીબાઈ બની છે તો ક્યાંક તેને પ્રિયંકાના કવાંટિકો લૂકમાં જોઈ શકાય છે. તે ઘણીવાર પ્રિયંકાની જેમ ફોટો શેર કરતી રહે છે. નવપ્રીતે પોતાના હાથમાં પ્રિયંકાની જેમ જ ટેટુ પણ બનાવ્યું છે. આગળ જુઓ વધુ ફોટા.....

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka5

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka6

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka8

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka9

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka10

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka11

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka12

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka13

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka14

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka15

    આ છે Priyanka Chopra ની હમશકલ

    priyanka16

    The post આ છે Priyanka Chopra ની હમશકલ, મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે Photos appeared first on Vishva Gujarat.


    0 0

    shahid

    શાહિદ કપૂર

    shahid-kapoor1

    શાહિદ કપૂર જો કે સોશિયલ મીડિયા પર ખૂબ એકટીવ રહે છે પરંતુ તેમણે હજુ સુધી પોતાની પુત્રી મીશાના ફોટા શેર કર્યા નથી. પરંતુ તાજેતરમાં એરપોર્ટ પર મીરાંની ઝલક જોવા મળી છે.

    શાહિદ કપૂર

    shahid-kapoor2

    લિટલ પ્રિન્સેસ મીશાને પિંક કલરના બેબી બ્લેન્કેટથી ઢાંકી હતી અને ડેડી શાહિદ કપૂરે તેને ગોદમાં લીધી હતી. આ મીશાની ફર્સ્ટ ફ્લાઈટ હતી. એરપોર્ટ પર મીરાં આગળ હતી અને શાહિદ પાછળ તેની દીકરીને લઈને આવી રહ્યો હતો.

    શાહિદ કપૂર

    shahid-kapoor3

    શાહિદના ટ્વીટર પર પુત્રીના જન્મની ખબર આપ્યા પછીથી શાહિદના ફેન્સ વધારે ખુશ છે અને તેઓ પોતાની ખુશી ટ્વીટર દ્ધારા વ્યક્ત કરી રહ્યા છે.

    શાહિદ કપૂર

    shahid-kapoor4

    બોલિવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાંએ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. બધાને ઇન્તઝાર હતો કે, બેબીનું નામ શુ હશે પરંતુ હવે આ નામ પરથી પડદો ઉઠી ચૂક્યો છે અને બેબી ગર્લનું નામ છે મીશા. શાહિદના નામના પહેલા ત્રણ શબ્દ મીરાંના પહેલા બે અક્ષરના સંયોજનથી મળ્યો છે, મી અને શા.

    શાહિદ કપૂર

    shahid-kapoor5

    તમને જણાવી દઈએ કે, મીરા હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ તે દરમિયાન શાહિદ કપૂર પોતાની નાની પરીને લઈને હોસ્પિટલથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમની નાની પરીનો ફોટો કેમેરા કેદ થઈ ગયો હતો. પરંતુ હજુ સુધી શાહિદ કપૂરના ચાહકોને તેમની પુત્રીનો ચહેરો જોવા મળ્યો નથી.

    The post એરપોર્ટ પર પુત્રી મીશા સાથે જોવા મળ્યા Shahid Kapoor appeared first on Vishva Gujarat.


    0 0

    shilpa

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa1

    શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટી (૭૪) નું, મંગળવારે સવારે હાર્ટએટેકથી વર્સોવા સ્થિત તેમના ઘરમાં નિધન થયું છે. શિલ્પાના એક નજીકના સૂત્ર મુજબ, સવારે લગભગ ૯ વાગ્યે તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa2

    બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર જુહુ સ્થિત સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યું છે. તે દરમિયાન અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ શિલ્પાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa3

    તમને જણાવી દઈએ કે, તબિયત ખરાબ થવા પર સુરેન્દ્ર શેટ્ટીને તાત્કાલિક કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની સુનંદા અને પુત્રીઓ શિલ્પા અને શમિતા છે. આગળ જુઓ વધુ ફોટા...

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

     

    shilpa4

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa5

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa6

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa7

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa8

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa9

    Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા ઘણા બોલિવુડ સ્ટાર્સ

    shilpa10

    The post Shilpa Shetty ના પિતાની અંતિમવિધિમાં પહોચ્યા અક્ષય સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ appeared first on Vishva Gujarat.


    0 0

    confirmed-deepika-padukone-to-join-salman-khan-in-bigg-boss-10-house

    બિગબોસ ૧૦

    bigg-boss

    રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ૧૦' ના લોન્ચિંગમાં સલમાન ખાનની સાથે દીપિકા પાદુકોણ પણ નજર આવશે. સલમાન ખાનની સાથે શૂટિંગ કરતા નજર આવ્યા પછીથી અફવાહ હતી કે દીપિકા પાદુકોણ શો ની ફર્સ્ટ સેલિબ્રિટી ગેસ્ટ હશે પરંતુ આ ખબરની કલર્સ ચેનલના મુખ્ય કાર્યકારી અધિકારી(સીઈઓ) રાજ નાયકે પુષ્ટિ કરી દીધી છે. તેમણે એક વિડીયો પણ રજૂ કર્યો છે, જેમાં દીપિકા દર્શકોને એવું કહેતી દેખાઈ રહી છે કે, તે બિગબોસની આગામી સીઝન માટે તૈયાર રહે.

    બિગબોસ ૧૦

    bigg-boss1

    સલમાન ખાનના ફેમસ રિયાલીટી શો 'બિગબોસ ૧૦' ની ફેંસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાનના આ શો ને ફિલ્મના પ્રમોશન માટે બેસ્ટ પ્લેટફોર્મ માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ શોની ફર્સ્ટ ગેસ્ટદીપિકા પાદુકોણ છે.

    બિગબોસ ૧૦

    bigg-boss2

    દીપિકા 'બિગ બોસ ૧૦' માં પોતાની આવનારી ફિલ્મ 'XXX : ધ જેન્ડર કેજ' ને પ્રમોટ કરતા નજર આવશે. જો કે, તમને જણાવી દઈએ કે, દીપિકા ગયા વર્ષે 'બિગબોસ ૯' માં પોતાની ફિલ્મ 'તમાશા' ના પ્રમોશન માટે સલમાનના શો પર પહોચી હતી પરંતુ તે સમયે તેની સાથે રણબીર નજર આવ્યા હતા નહિ.

    બિગબોસ ૧૦

    bigg-boss4

    તેની પહેલા એવી અટકળ લગાવવામાં આવી રહી હતી કે, અજય પોતાની ફિલ્મ 'શિવાય' ના પ્રમોશન માટે બિગબોસ ના ફર્સ્ટ ગેસ્ટ બની શકે છે. બીજી તરફ, કરણની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ના પ્રમોશનની પણ ચર્ચા કરી હતી પરંતુ આ ખબરની સાથે હવે તે નક્કી થઈ ગયું છે કે, બીજું કોઈ નહિ પરંતુ દીપિકા જ આ શો ની ફર્સ્ટ ગેસ્ટ બનશે.

    બિગબોસ ૧૦

    deepika

    કલર્સ ટીવીના સીઈઓ રાજ નાયક મુજબ, બિગબોસની સીઝન ૧૦ કલર્સ ટીવી પર રવિવાર ૧૬ ઓક્ટોબરથી શરુ કરવામાં આવશે. ગ્લેમરની દુનિયાના સ્ટાર્સ સિવાય આ વખતે 'બિગબોસ' તે સામાન્ય વ્યક્તિઓ માટે છે જે ગ્લેમરની દુનિયાથી દૂર રહે છે. આ વખતે પણ 'બિગબોસ ૧૦' ના હોસ્ટ તરીકે સુપરસ્ટાર સલમાન ખાન જ જોવા મળશે. જો કે, છેલ્લી સિઝનની જેમ બિગ બોસ ૧૦ પણ સલમાન ખાન હોસ્ટ કરવાના છે. સલમાન ખાનની સાથે સેલિબ્રિટીઝને આપણે હંમેશાથી જોતા આવ્યા છે, પરંતુ આ વખતે સામાન્ય દર્શકો પણ શો માં પહોચશે. આ દુગુના નહિ, અહીં થનાર તિગુના એન્ટરટેઈનમેંટ હશે.

    The post Confirmed : સલમાન ખાનની સાથે દીપિકા લોન્ચ કરશે ‘Bigg Boss 10’ appeared first on Vishva Gujarat.


    0 0

    salman

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan1

    બોલિવુડ અભિનેતા સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના ભાણીયા આહિલનો તાજેતરમાં એક ક્યુટ ફોટો સામે આવ્યો છે. અત્યાર સુધીનો આ સૌથી ક્યુટ ફોટો છે. જેમાં બંને વધારે સુંદર નજર આવી રહ્યા છે.

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan2

    પ્રાપ્ત માહિતી મુજબ, અર્પિતાએ અગાઉ પણ ટ્વીટર પર પોતાના સુપરસ્ટાર ભાઈ અને પુત્ર આહિલનો એક ફોટો શેર કર્યો હતો. સલમાન પણ ટ્વીટર પર આહિલનો ફોટો શેર કરી ચૂકયા છે.

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan3

    ઉલ્લેખનીય છે કે, અર્પિતા ખાન અને આયુષ શર્માના મેરેજ નવેમ્બર ૨૦૧૪માં થયા હતા. અર્પિતા અને આયુષ બંને આ વર્ષે ૩૦ માર્ચે માતા-પિતા બની ગયા હતા. આહિલના જન્મ લેવાના કારણે ખાન પરિવારની અંદર સ્ટાર્સની ઘણી ચહેલ-પહેલ હતી.

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan4

    આહિલના જન્મ સમયે જ્યારે અર્પિતા હોસ્પિટલમાં દાખલ હતી તો સલમાન ખાન પણ પોતાની બહેન અને ભત્રીજાને જોવા પહોચ્યા હતા.

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan5

    જણાવી દઈએ કે, અર્પિતા ખાનની ડીલીવરી ૩૦ માર્ચે થઇ હતી. સલમાન ખાન, સલીમ ખાન અને શર્મા પરિવારના ઘણા મેમ્બર્સ અર્પિતાને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan6

    અર્પિતાના જીજાજી અતુલ અગ્નિહોત્રીએઅ અર્પિતાના મમ્મી બનવાની જાણકારી ટ્વીટર પર આપી હતી. આ સિવાય, અર્પિતાના પતિ આયુષ શર્માએ પણ ઇનસ્ટાગ્રામ મારફતે તેમના ફેંસને આ ગુડન્યુઝ જણાવી હતી અને લખ્યું હતું કે, ‘અમારો પ્રિન્સ આવી ગયો.’ આગળ જુઓ વધુ ફોટા.....

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan7

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan8

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan9

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan10

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    Salman Khan11

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    અર્પિતા અને આયુષ શર્માનો પુત્ર આહિલ

    aarpita khan

    The post અર્પિતાના પુત્ર આહિલની સાથે Salman નો આ ક્યુટ ફોટો થયો વાયરલ appeared first on Vishva Gujarat.


    0 0

    congress-jyotiraditya-scindia-walks-the-ramp-with-aditi-rao-hydari-3

    સિંધિયાએ અદિતિ રાવ હૈદરી સાથે કર્યો રેમ્પ વોક

    congress-jyotiraditya-scindia-walks-the-ramp-with-aditi-rao-hydari-2

    Congress ના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજનીતિના મંચ પર દેશના મુદ્દાને જોરશોરથી ઉઠાવતા તમે ઘણી વાર જોયા હશે. પરંતુ સિંધિયાનું આ રૂપ કઈક અલગ અંદાજમાં જોવા મળ્યું છે. દિલ્હીના અમેજન ફેશન વીકમાં Congress નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતના હેન્ડલુમ અને ચંદેરી કલા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. ફેશન વીકમાં સિંધિયાએ ફિલ્મ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથે રેમ્પ વોક પણ કર્યું છે.

    સિંધિયાએ અદિતિ રાવ હૈદરી સાથે કર્યો રેમ્પ વોક

    congress-jyotiraditya-scindia-walks-the-ramp-with-aditi-rao-hydari-4

    અદિતિ રાવ હૈદરી સાથે રેમ્પ પર ચાલ્યા કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા

    સિંધિયાએ અદિતિ રાવ હૈદરી સાથે કર્યો રેમ્પ વોક

    congress-jyotiraditya-scindia-walks-the-ramp-with-aditi-rao-hydari-1

    જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયા દિવંગત કોંગ્રેસ નેતા માધવરાવ સિંધિયાના પુત્ર છે. રેમ્પ વોક દરમિયાન તેઓ ઘણા વિશ્વાસુ અને ભારતીય પરિધાનમાં ઘણા સુંદર લાગે છે.

    સિંધિયાએ અદિતિ રાવ હૈદરી સાથે કર્યો રેમ્પ વોક

    congress-jyotiraditya-scindia-walks-the-ramp-with-aditi-rao-hydari-3

    તેઓ ૧૫ મી લોકસભામાં યુપીએની સરકારના મંત્રીમંડળમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી રહી ચુક્યા છે. તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સૌથી નજીકના નેતાઓમાં ગણાય છે. યુવા નેતાઓના આવા ફેશન શોમાં દેખાવું કોઈ સામાન્ય વાત નથી.

    સિંધિયાએ અદિતિ રાવ હૈદરી સાથે કર્યો રેમ્પ વોક

    congress-jyotiraditya-scindia-walks-the-ramp-with-aditi-rao-hydari-5

    The post Congress નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અદિતિ રાવ હૈદરી સાથે કર્યો રેમ્પ વોક appeared first on Vishva Gujarat.


    0 0

    neil123

    એક્ટર નીલ નીતિન મુકેશે કરી લીધી સગાઈ

    neil

    બોલિવુડ અભિનેતા નીલ નીતિન મુકેશે મુંબઈની રુકમણી સહાય સાથે સગાઈ કરી લીધી છે. આ સગાઈ દશેરાના દિવસે મુંબઈમાં જ પરિવાર અને કેટલાક ખાસ ફ્રેન્ડની હાજરીમાં થઈ છે. દિલચસ્પ વાત એ છે કે, હવે બોલિવુડમાં પણ અરેંજ મેરેજનું ચલણ જોવા મળી રહ્યું છે. શાહિદ કપૂર અને મીરાંના મેરેજ પછી હવે નીલ નીતિન મુકેશ પણ રુકમણી સહાયની સાથે અરેંજ મેરેજ કરી રહ્યા છે.

    એક્ટર નીલ નીતિન મુકેશે કરી લીધી સગાઈ

    neil2

    નીલના પેરેન્ટ્સ ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા કે, તે મેરેજ કરી પોતાના જીવનમાં સેટલ થઈ જાય અને હવે તેમની ઈચ્છા પૂર્ણ થઈ છે. આ બંને આગામી વર્ષે મેરેજ કરશે.મોટાભાગની ફિલ્મોમાં નેગેટીવ રોલ પ્લે કરનાર બોલિવુડ એક્ટર નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, તે રિયલ લાઈફમાં વધારે રોમેન્ટિક પર્સન છે અને તેની સાથે તેમણે એક દિલચસ્પ ખુલાસો પણ કર્યો છે.

    એક્ટર નીલ નીતિન મુકેશે કરી લીધી સગાઈ

    neil3

    તેણે કહ્યું કે, તે એટલો રોમેન્ટિક છે કે એકવાર તેની માતાએ તેને ત્યાં સુધી કહી દીધુ કે, આવતા જન્મમાં તે તેમની ગર્લફેન્ડના રૂપમાં જન્મ લેવા માંગે છે.

    એક્ટર નીલ નીતિન મુકેશે કરી લીધી સગાઈ

    neil4

    જી હાં, તમને જણાવી દઈએ કે, નીલે 'જોની ગદ્દાર', 'પ્લેયર્સ', 'સાત ખૂન માફ', 'ડેવિડ' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી ફિલ્મોમાં ગ્રે શેડ્સ વાળા રોલ પ્લે કર્યો છે. જ્યારે નીલ નીતિન મુકેશનું કહેવું છે કે, કદાચ જ હું દુનિયાનો સૌથી રોમેન્ટિક પર્સન છું.

    એક્ટર નીલ નીતિન મુકેશે કરી લીધી સગાઈ

    neil5

    હું ગ્રે કેરેક્ટર્સને પસંદ કરું છું કારણકે પર્સનલ લાઈફમાં હું એકદમ અલગ જ છું.મારી મોમે મને એકવાર કહ્યું કે, તે આવતા જન્મમાં મારી ગર્લફેન્ડના રૂપમાં પેદા થવા માંગે છે કારણકે તે જોવા માંગે છે કે, હું કેવો છું. હું ખૂબ એક્સપ્રેસિવ છું અને તેના માટે તે મને પ્રેમ કરે છે.

    એક્ટર નીલ નીતિન મુકેશે કરી લીધી સગાઈ

    neil6

    નીલ મુજબ, પ્રેમ વગર હું ખોવાયેલો અનુભવ કરું છું અને તમને ખબર જ છે તેનું ફેવરેટ સોંગ 'તુમ હી હો;, જે હીટ મ્યુઝીકલ ફિલ્મ 'આશિકી ૨' થી છે. 'રાવન રિલોડેડ' નામના શો માં નીલ પોતાની લાઈક અને ડીસલાઈક બતાવતા નજર આવશે. આ શો ઝૂમ ચેનલ પર પ્રસારિત થશે.

    The post એક્ટર Neil Nitin Mukesh એ કરી લીધી સગાઈ, જાણો કોણ છે તેમની લાઈફ પાર્ટનર? appeared first on Vishva Gujarat.


    0 0

    kapil

    કપિલ શર્મા

    kapil1

    કપિલ શર્મા પોતાના શો 'ધ કપિલ શર્મા શો' માં અલગ-અલગ પ્રકારના અનુભવ કરતા રહે છે. ક્યારેક તે ગપ્પુ બની આવે છે તો ક્યારેક ચપ્પુ. પરંતુ હવે કપિલે પોતાના લૂકમાં ફેરફાર કર્યો છે.

    કપિલ શર્મા

    kapil2

    કીકુ શારદા,અલી અસગર, સુનીલ ગ્રોવરની જેમ કપિલ પણ હવે મહિલાના રૂપમાં જોવા મળશે.

    કપિલ શર્મા

    kapil3

    જી હાં, કપિલ આવનાર એપિસોડમાં વૃધ્ધ મહિલાનો રોલ પ્લે કરશે અને એટલું જ નહિ કપિલનું આ લૂક જોઈ દર્શકો પોતાની હસી રોકી શકશે નહિ.

    કપિલ શર્મા

    kapil4

    જો કે, અત્યારે શો માં સુનીલ ગ્રોવર પણ રીંકુ ભાભીના રોલમાં નજર આવી રહ્યા છે. કપિલ શર્માની મુસીબત હજુ ખત્મ થઈ નથી કે એક નવી મુસીબત આવી ગઈ છે.

    કપિલ શર્મા

    kapil5

    તમને જણાવી દઈએ કે, એપિસોડમાં ગેસ્ટ તરીકે સોહા અલી ખાન અને નેહા ધૂપિયા આવશે. હવે દર્શકોને હવે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે કપિલનું આ લૂક જોવા માટે.

    The post Photos : શું તમે જોયું Kapil Sharma નું નવું લૂક! appeared first on Vishva Gujarat.


    0 0

    unnamed

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil1

    કરણ જોહર અત્યારે દરેક પ્રકારની મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. જ્યારથી તેમની આવનારી ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારથી તેમની પર અલગ-અલગ પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે.

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil2

    પહેલા કેઆરકે-અજયનો વિવાદ જેમાં તેમની પર કેઆરકે રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ ઉરી આતંકી હુમલા પછી ફવાદ ખાનને ફિલ્મમાં લેવા સુધી અને હવે સેન્સર બોર્ડમાં કરણ જોહરની ફિલ્મના કેટલાક ઈંટીમેન્ટ સીન્સ કટ કરી દેવામાં આવ્યા છે.

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil3

    જી હાં, પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' સેન્સર બોર્ડમાં પાસ થવા ગઈ હતી ત્યારે સેન્સર બોર્ડને ફિલ્મમાં એશ અને રણબીર કપૂરની વચ્ચે શૂટ કરવામાં આવેલ કેટલાક હોટ સીન્સથી પ્રોબ્લેમ હતો.

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil4

    ત્યારબાદ સેન્સર બોર્ડે કરણ જોહરને તે સીન્સ ફિલ્મમાંથી દૂર કરવા માટે કહ્યું હતું. તમને જણાવી દઈએ કે, ફિલ્મના સ્ક્રીનિંગ વખતે કરણ પોતે ત્યાં હાજર હતા, તેમણે સેન્સર બોર્ડને તે જણાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો કે આ સીન્સ ફિલ્મના પ્લોટ મુજબ રાખવામાં આવ્યા હતા.

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil5

    હવે આ સીન્સને ફિલ્મમાંથી નીકાળવા ઠીક રહેશે નહિ પરંતુ સેન્સર બોર્ડે કરણ જોહરની બધી દલીલ માનવાથી ઇનકાર કરી દીધો છે. હવે કરણની ફિલ્મમાં રણબીર અને એશની વચ્ચે શૂટ કરવામાં આવેલ ૩ હોટ સીન હશે. સેન્સર બોર્ડે ફિલ્મને યુ.એ. સર્ટીફિકેટ આપ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન અને અનુષ્કા શર્મા મેઈન રોલમાં છે.

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil6

    ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા સ્ટારર 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ અઢી મિનીટના આ ટ્રેલરમાં રણબીર-અનુષ્કાની ફ્રેન્ડશિપ અને રણવીર-એશ્વર્યાની સીઝલીંગ-હોટકેમેસ્ટ્રીથી ભરપૂર છે. ટ્રેલરમાં કેટલાક દમદાર ડાયલોગ્સ ટ્રેલરમાં તમને જોવા મળશે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil7

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil8

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil9

    ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

    ae-dil-hai-mushkil10

    The post FINALLY !! ફિલ્મ ‘Ae Dil Hai Mushkil’ માંથી કટ કરવામાં આવ્યા એશ અને રણબીરના હોટ સીન્સ appeared first on Vishva Gujarat.


    0 0

    Shenaz Treasury Shared Greece Holiday Photos on Instagram

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-1

    બોલિવૂડ અભિનેત્રી અને વિઝે શહેનાઝ ટ્રેઝરી ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે. Shenaz Treasury એ પોતાના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-2
    આ ફોટોસમાં શહેનાઝ ટ્રેઝરી બિકીનીમાં દેખાઈ રહી છે.

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-3

    તમને જણાવી દઈએ કે, શહેનાઝ ટ્રેઝરી તે વખતે ચર્ચામાં આવી હતી જયારે તેમણે ઉબર બાબતના વિશે પીએમ મોદીને એક ઓપન લેટર લખીને જણાવ્યું હતું કે, તમને શરમ આવી જોઈએ.

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-4

    તમને જણાવી દઈએ કે, ૨૦૦૩ માં આવેલી ફિલ્મ ‘ઈશ્ક-વિશ્ક’ થી શહેનાઝ ટ્રેઝરી બી-ટાઉનમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી.

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-5

    શહેનાઝ ટ્રેઝરીએ ‘લવ કા ધ એન્ડ’, ‘દિલ્હી-બેલી’, ‘મે ઓર મિસ્ટર રાઈટ’, ‘હમ-તુમ’, ‘ઉમર’, ‘આગે સે રાઈટ’, ‘રેડિયો’, ‘વન લાઈફ ટુ લિવ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    જુઓ આગળ વધુ ફોટોસ.....

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-6

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-7

    ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે શહેનાઝ ટ્રેઝરી

    shenaz-treasury-shared-greece-holiday-photos-on-instagram-8

    The post ગ્રીસમાં હોલીડે એન્જોય કરી રહી છે Shenaz Treasury appeared first on Vishva Gujarat.


    0 0

    vg_2-2

    કપિલની બુઆ 'Upasana' લેશે તલાક

    upasana-singh-and-neeraj-bhardwaj-2

    કપિલ શર્માની ઓન સ્ક્રીન બુઆ એટલે કે ટીવી અભિનેત્રી ઉપાસના સિંહ વિશે ખબર આવી રહી છે કે હવે તે ટૂંક સમયમાં તેના પતિ નીરજ ભારદ્વાજથી ડિવોર્સ લેવાની છે.

    કપિલની બુઆ 'Upasana' લેશે તલાક

    upasana-singh-and-neeraj-bhardwaj-3

    વાસ્તવમાં ઉપાસના સિંહ અને નીરજ ભારદ્વાજના મેરેજ ૨૦૦૯ માં થયા હતા અને તેઓ છેલ્લા ૪ વર્ષથી અલગ રહે છે અને હવે વાત વધારે બગડી ગઈ છે. બંને હવે અલગ થવાનો નિર્ણય કરી લીધો છે.

    કપિલની બુઆ 'Upasana' લેશે તલાક

    upasana-singh-and-neeraj-bhardwaj-4

    ઉપાસનાને ભલે પોપ્યુલારીટી નાના પડદાથી મળી હોય પરંતુ તેણે પોતાના કરિયરની શરુઆત મોટા પડદાથી કરી હતી.

    કપિલની બુઆ 'Upasana' લેશે તલાક

    upasana-singh-and-neeraj-bhardwaj-5

    વર્ષ ૧૯૮૬ માં તે પહેલીવાર બોલિવુડ મુવી 'બાબુલ' માં નજર આવી પરંતુ તેને સાચી ઓળખાણ રાજસ્થાની ફિલ્મ 'બાઈ ચલે સાસરીયે' થી  ૧૯૮૮ માં રિલીઝ થયેલ આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ફિલ્મ સતત ૧૦૦ દિવસ સુધી ચાલી હતી. ત્યારબાદ તે પંજાબી, ગુજરાતી અને હિન્દી ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે.

    કપિલની બુઆ 'Upasana' લેશે તલાક

    upasana-singh-and-neeraj-bhardwaj1

    The post OMG! કપિલની ઓનસ્ક્રીન બુઆ ‘Upasana’ લેશે તલાક… appeared first on Vishva Gujarat.


    0 0

    kangna

    કંગના રાનૌત

    kangana1

    બોલિવુડની ગલીઓમાં એવી ખબર ચાલી રહી છે કે, કંગના રાનૌત તલાકશુદા છે. હવે તેની પહેલા આ વાતને લઈને કંગના કોઈ અન્ય સ્કેન્ડલમાં ફસાય અથવા તમને લાગે કે કંગના ફરીથી કોઈ કોન્ટ્રોવર્સીનો શિકાર થાય તો તમને જણાવી દઈએ કે, અહીં અમે વાત કરી રહ્યા છે હંસલ મહેતાની ફિલ્મ 'સિમરન' માં તેના રોલની.

    કંગના રાનૌત

    kangana2

    જી હાં, આ ફિલ્મમાં કંગના એક તલાકશુદા મહિલાના રોલમાં નજર આવશે અને તે અત્યારે આ ફિલ્મનું શૂટિંગ એટલાન્ટામાં કરી રહી છે.

    કંગના રાનૌત

    kangana3

    કંગનાએ ફિલ્મ 'રિવોલ્વર રાની', 'ક્વીન' અને 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' માં અલગ પ્રકારનો રોલ પ્લે કર્યો હતો જેના કારણે તેની ઘણી પ્રશંસા પણ કરવામાં આવી છે અને હવે એકવાર ફરીથી તે અલગ રોલમાં નજર આવવાની છે.

    કંગના રાનૌત

    kangana4

    પ્રાપ્ત માહિતી મુજબ, કંગના આ ફિલ્મમાં એક સાધારણ તલાકશુદાનો રોલ પ્લે કરશે જે જણાવશે કે, તેમનું જીવન કેવા ખરાબ દોરમાંથી પસાર થઈ રહી છે પરંતુ તે એક એવી મહિલાના રોલમાં નજર આવશે જે ખુશી મેળવવા માંગે છે અને જાણે છે કે, કોઇપણ કિંમત પર તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે.

    કંગના રાનૌત

    kangana5

    કંગના રાનૌત

    kangana6


    The post OMG! બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીન ‘Kangana’ છે તલાકશુદા appeared first on Vishva Gujarat.


    0 0

    varun-9

    વરૂણ ધવન

    varun-2

    બોલિવુડના યુવા એક્ટર વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ 'નતાશા' ને ડેટિંગ કરી રહ્યા છે. તેમના આ પ્રેમ પ્રકરણ વિશે બહુ ઓછા લોકો જાણે છે.

    વરૂણ ધવન

    varun-3

    વરૂણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. એવું જણાવવા મળ્યું છે કે તે બાળપણના મિત્રો છે. નતાશા એક ફેશન ડિઝાઇનર છે. તે ધ ન્યૂ યોર્ક ટેકનોલોજીમાં ફેશન ઇન્સ્ટિટ્યુટ માંથી સ્નાતક થયેલ છે.

    વરૂણ ધવન

    varun-4

    વરૂણ ધવન અને નતાશા બંન્ને ડિનર ડેટ માટે બાંદ્રામાં આવેલી રેસ્ટોરન્ટની બહાર ફ્રેન્ડ્સ સાથે જોવા મળ્યાં અને તેઓ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું ભૂલતા નથી.

    વરૂણ ધવન

    varun-5

    જો કે, વરૂણ અને નતાશા પોતાના રિલેશનશિપની વાત સ્વીકારતા નથી અને એવું જણાવવા મળ્યું છે કે નાતાશા સિંગલ નથી એવું વરૂણ ધવને કહેલુ છે.

    વરૂણ ધવન

    varun-6

    વરૂણ ધવને પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી કરી હતી. આ ફિલ્મમાં કામ કર્યા પછી તેણે યુથ જનરેશનમાં લોકપ્રિયતા મેળવી છે.

    વરૂણ ધવન

    varun-7

    વરુણે દરેક ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગ કરી છે. આ સિવાય વરુણે સુપરહીટ ફિલ્મ 'દિલવાલે' માં પણ કામ કર્યું છે અને હવે તે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા ’ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે. વરુણ અત્યાર સુધી રોમેન્ટિક હિરો તરીકે ફેમસ થયો છે.

    વરૂણ ધવન

    varun-10

    The post Varun Dhawan તેની ગર્લફેન્ડના ઘરે કરી રહ્યો છે ટાઈમ સ્પેન્ડ! appeared first on Vishva Gujarat.


    0 0

    mithun

    બોલિવુડના ડાન્સિંગ સ્ટાર મિથુન ચક્રવર્તીની તબિયત વધારે ખરાબ હોવાની ખબર છે. તેમના મેનેજરે મીડિયાને આ વાતની માહિતી આપી છે કે, મિથુન દા ની તબિયત ઘણા દિવસથી ખરાબ છે અને આ કારણે તેઓ ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીની હલચલથી ગાયબ હતા.

    મિથુન દા ના મેનેજર વિજયે એક ઇન્ટરવ્યુમાં આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, મિથુન ઘણા દિવસથી બીમાર છે. આ કારણે તે ભારતમાં નથી. તે આજકાલ લોસ એન્જલમાં આરામ કરી રહ્યા છે, આ કારણે તે અત્યારે ફોનનો પણ ઉપયોગ કરી રહ્યા નથી. મેનેજરે એવું પણ કહ્યું કે, તેઓ મુંબઈ આ મહિનાના અંત સુધી પરત આવી શકે છે.

    મેનેજરની માહિતી પ્રમાણે, મિથુનને છેલ્લા ઘણા સમયથી બેક પેનની ફરિયાદ હતી. ઘણી ફિલ્મમોમાં સ્ટંટ કરી ચૂકેલ મિથુન આ વર્ષ ૨૦૦૯ માં ફિલ્મ લકના શૂટિંગ દરમિયાન એક સ્ટંટ કરતા ઘાયલ થઈ ગયા હતા અને જેના કારણે તેમની પીઠમાં ઈજા થઈ હતી. ગયા મહિને તેમને ફરીથી પીઠ દર્દનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે તેમની સ્થિતિમાં સુધાર છે. ૮૦ ના દાયકાના ધ ડિસ્કો ડાન્સર મિથુનની તબિયતમાં બહુ જલ્દી સુધારો થવાની આશા છે.

    The post Mithun Chakraborty ના ફેન્સ માટે બેડ ન્યૂઝ… appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 74 | 75 | (Page 76) | 77 | 78 | .... | 200 | newer