Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK

$
0
0

krk

કમાલ આર ખાન

Kamaal Rashid Khan1

પોતાને નંબર વન ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ જણાવનાર કમાલ આર ખાન(કેઆરકે) ઘણીવાર કોઈને કોઈ કોન્ટ્રોવર્સીને લઈને ચર્ચામાં રહે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan2

તાજેતરમાં અજય દેવગણે કરણ જોહર પર શંકા કરી છે કે તે અને કમાલ રાશિદ ખાન (કેઆરકે) તેમની ફિલ્મ 'શિવાય' વિરુધ્ધ ષડ્યંત્ર રચી રહ્યા છે. અજયે એક ઓડિયો જાહેર કરતા ટ્વીટ કરી કેઆરકેને એક્સપોઝ કર્યા છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan4

જો કે, વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનાર કેઆરકેની આખી લાઈફ જ વધારે દિલચસ્પ છે. કમાલ મુજબ, તેમનું દૂધ હોલેન્ડથી અને ચાય પત્તી લંડનથી આવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan5

કેઆરકેનો દાવો છે કે, તે ૨૧ હજાર સ્કેવેર ફીટના ઘરમાં રહે છે. તેમનું કહેવું છે કે, તે દૂધ હોલેન્ડથી મંગાવે છે, ફ્રાંસથી પાણી અને ચાય પત્તી લંડનથી મંગાવે છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan6

હવે તે મુંબઈમાં ગારમેન્ટનો બિઝનેશ કરે છે અને તેમનું ટર્નઓવર ૧૦૦૦ કરોડ રૂપિયા છે. કેઆરકે પોતાના ભાઈ સાથે બિઝનેશમાં છે અને તેમનો સામાન ખાડી દેશો (ગલ્ફ કંટ્રીઝ) અને યુકેમાં એક્સપોર્ટ થાય છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan7

કમાલની ઓફિસ વર્સોવામાં છે. તેમના ઘરનો આગળનો ભાગ કાચનો છે. જેના પર મોટા આકારમાં R લખેલું છે.

કમાલ આર ખાન

Kamaal Rashid Khan8

કેઆરકેની પાસે દુબઈમાં એક બંગલો છે જેનું નામ જન્નત છે. તેમનું ઘર, લિવિંગ રૂમ, કોરિડોર અને જીમમાં દરેક દિવાલ પર મોટી-મોટી સાઈઝના ફોટોગ્રાફ લાગાયેલા છે. આગળ જુઓ વધુ ફોટા...

કમાલ આર ખાન

Kamaal Rashid Khan9

કમાલ આર ખાન

Kamaal Rashid Khan10

કમાલ આર ખાન

Kamaal Rashid Khan11

કમાલ આર ખાન

Kamaal Rashid Khan12

કમાલ આર ખાન

Kamaal Rashid Khan13

The post હોલેન્ડથી આવે છે દૂધ તો ફ્રાંસથી પાણી, કંઇક આવી લકઝુરિયસ લાઈફ જીવે છે KRK appeared first on Vishva Gujarat.


જુઓ…. Aishwarya અને રણબીર કપૂરનું Steamy ફોટોશૂટ

$
0
0

aishwarya

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર

aishwarya1

અપકમિંગ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' માં એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરની શાનદાર કેમેસ્ટ્રીની ચર્ચા આજકાલ દરેક તરફ છે.

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર

aishwarya2

તે દરમિયાન આ બંને સ્ટાર્સે એક ફોટોશૂટ કરાવ્યો છે જેના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. રણબીર અને એશ્વર્યાનો આ ફોટોશૂટ ફિલ્મફેર મેગેઝીન માટે કરાવ્યું છે.

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર

aishwarya3

સૌથી પહેલો ફોટો જે સામે આવ્યો હતો તેમાં રણબીર સોફા પર બેઠો છે અને એશ્વર્યા તેની ગોદમાં સૂતી છે.

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર

aishwarya4

એશ્વર્યાએ તેમાં સફેદ શર્ટની સાથે બુટ પહેરેલા છે. હવે આ જ ફોટોશૂટના કેટલાક બીજા ફોટા પણ સામે આવ્યા છે. જેમાં બંનેની સીઝલીંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર

aishwarya5

ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા સ્ટારર 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ અઢી મિનીટના આ ટ્રેલરમાં રણબીર-અનુષ્કાની ફ્રેન્ડશિપ અને રણવીર-એશ્વર્યાની સીઝલીંગ-હોટકેમેસ્ટ્રીથી ભરપૂર છે.

એશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર

aishwarya6

ટ્રેલરમાં કેટલાક દમદાર ડાયલોગ્સ ટ્રેલરમાં તમને જોવા મળશે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે.

The post જુઓ…. Aishwarya અને રણબીર કપૂરનું Steamy ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

BB10, Day 1: માલિકો અને સેવકો વચ્ચે કોલ્ડવોર શરૂ, ઓમ સ્વામીએ કર્યો ચોંકાવનારો ખુલાસો!

$
0
0

bigg-boss

બિગબોસ ૧૦

bigg-boss1

ટીવી રિયાલીટી શો બિગબોસ ૧૦ ની શરુઆત થઈ ગઈ છે અને પહેલા જ દિવસે ઘરમાં ટાસ્ક અને નોમિનેશનને લઈને ઘમાસાન શરુ થયું હતું. તો આજે અમે તમને જણાવીશું પહેલા દિવસે બિગબોસના ઘરમાં શું થયું....

બિગબોસ ૧૦

bigg-boss2

બિગબોસે પહેલા જ દિવસ બે ટીમ બનાવી દીધી છે. એક સેલિબ્રિટીઝ અને બીજી કોમનમેનની. કોમન મેન ઘરના માલિકની ભૂમિકામાં છે જેમણે કોઈ કામ કરવાનું નથી અને સેલિબ્રિટીઝ સેવકની ભૂમિકામાં છે.

બિગબોસ ૧૦

bigg-boss3

માલિક કોઈ કાર્ય જાતે કરશે નહિ.દરેક કાર્ય, ખાવનું બનાવવાનું, કપડા ધોવાનું અને સફાઈના બધા કામ સેવકોએ કરવાના છે.

બિગબોસ ૧૦

bigg-boss4

માલિક ગમે ત્યારે 'હુકમ ની ઘંટી' વગાડી સેવકને ફરમાઈશ કરી શકે છે. ઘરના માલિક પોતાના મનથી સેવકો માટે નવા નિયમ બનાવી શકે છે.

બિગબોસ ૧૦

bigg-boss5

ત્યારબાદ ખરાબ ખાવાનું, ક્યારેક ચા તો ક્યારેક સફાઈની બાબત પર બંને ટીમોમાં ખટપટ શરુ થઈ ગઈ હતી.

બિગબોસ ૧૦

bigg-boss6

નોમિનેશનની પ્રક્રિયા પણ થઈ જેમાં સેલિબ્રિટીઝની ટીમ માંથી મોનાલીસા અને ગૌરવ ચોપડા નોમીનેટ થયા છે.

બિગબોસ ૧૦

bigg-boss7

બીજી તરફ, કોમન મેનમાંથી મનુ પંજાબી અને પ્રિયંકા નોમીનેટ થયા છે.

બિગબોસ ૧૦

bigg-boss8

બીજી તરફ બાનીએ સાફ-સફાઈને લઈને ગંભીર છે તો ગંદગી જોઈ તેણે ઘરના સભ્યોને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે કહ્યું છે.

બિગબોસ ૧૦

bigg-boss9

બિગબોસના ઘરમાં પહોચેલ ઓમ સ્વામીએ પોતાના વિશે એક હાસ્યાસ્પદ ખુલાસો પણ કર્યો છે. ઓમ સ્વામીએ જણાવ્યું કે, દરેક બાળક જન્મના સમયે રડે છે પરંતુ તે વાત કરતા પેદા થયા હતા. ઓમ સ્વામીએ કહ્યું કે,મારા ગુરુજી જણાવે છે કે, જન્મના સમયે રડવાને બદલે બોલવા લાગ્યો હતો. આ સાંભળ્યા પછી તમારું જે રીએક્શન છે તેવું જ ઘરવાળાનું પણ હતું.

બિગબોસ ૧૦

bigg-boss10

તો હવે જોવું રહ્યું કે, માલિકો અને સેવકો વચ્ચે ચાલી રહેલ કોલ્ડ વોર કેવું રૂપ ધારણ કરે છે.

The post BB10, Day 1: માલિકો અને સેવકો વચ્ચે કોલ્ડવોર શરૂ, ઓમ સ્વામીએ કર્યો ચોંકાવનારો ખુલાસો! appeared first on Vishva Gujarat.

Abhijit એ સલમાન અને પ્રિયંકા સામે કર્યું ટ્વીટ- આ ગદ્દારોને નિપટવા માટે સંગઠન બનાવીશું

$
0
0

Abhijit tweet against Salman khan and Priynka Chopra, create an organization for the Betrayels

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાને લઈને બોલીવૂડમાં બે ભાગલા પડી ગયા છે. અનુરાગ કશ્યપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગત વર્ષે ડીસેમ્બરમાં કરેલી પાકિસ્તાન યાત્રાની મતિ માફી માંગવા કહ્યું છે. જેના જવાબમાં ગાયક Abhijit એ ફિલ્મ નિર્માતાને ખરી-ખોટી સંભળાવી હતી. તેમણે પોતાના ટ્વીટની સાથે એક અખબારનો ફોટો પણ શેર કર્યો છે. અભિજીતે પોતાના ટ્વીટમાં લખ્યું છે - દેશભક્તો તૈયાર રહો! આ ગદ્દારોને નિપટવા માટે જલ્દી અમે એક સંસ્થા બનાવીશું અને નરેન્દ્ર મોદી અને ઇન્ડિયન આર્મી ઉપર કોમેન્ટ કરનારાઓને નહિ છોડીયે.
અત્ર ઉલ્લેખનીય છે કે આ અગાઉ અભિજીતે અનુરાગ કશ્યપની વિરુદ્ધ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે -નરેન્દ્ર મોદીએ પહેલા વાતોથી મનાવવાની કોશિશ કરી, હવે તેમને લાત મારી, તમે પણ લાઈનમાં છો. કરન જૌહર પછી મહેશ ભટ્ટ અને હવે તમે.

Abhijit એ સલમાન અને પ્રિયંકા સામે કર્યું ટ્વીટ- આ ગદ્દારોને નિપટવા માટે સંગઠન બનાવીશું

[caption id="attachment_442869" align="alignnone" width="300"]Abhijeet Bhattacharya Abhijeet Bhattacharya[/caption]

અનુરાગે સિનેમા માલિકોને પાકિસ્તાની કલાકારોવાળી ફિલ્મો ન દેખાડવાના નિર્ણયને આડે હાથ લઈને ટ્વીટ કર્યું હતું. કશ્યપે ટ્વીટર પર લખ્યું હતું કે- નરેન્દ્ર મોદી સર તમે હજુ સુધી તમારી ગત વર્ષે ડીસેમ્બરમાં કરેલી પાકિસ્તાની યાત્રાની માટે માફી નથી માંગી. 25 ડિસેમ્બરે તે જ દિવસે કરન જૌહર 'એ દિલ મુશ્કિલ'નું શુટિંગ કરી રહ્યા હતા, કેમ? બીજા ટ્વીટમાં અનુરાગે કહ્યું કે દુનિયા આપણી પાસેથી સીખ લે છે. આપણે આપણી તમામ પરેશાનીઓનો હાલ ફિલ્મો પર આરોપ લગાડીને અને તેને બૈન કરીને કાઢીએ છીએ. કરણ જૌહર 'એ દિલ મુશ્કિલ'ના મામલે અમે તમારી સાથે છીએ.

 

Abhijit એ સલમાન અને પ્રિયંકા સામે કર્યું ટ્વીટ- આ ગદ્દારોને નિપટવા માટે સંગઠન બનાવીશું

priyanka-chopra

 

પાકિસ્તાની કલાકારોની તરફેણમાં સલમાન અને પ્રિયંકા

ઉરી આતંકી હુમલા પછી ભારતમાં પાકિસ્તાની કલાકારોને સપૂર્ણ રીતે બૈન કરવાની માંગ પર નાખુશી જાહેર કરતા અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ કહ્યું કે 'આ યોગ્ય નથી કે કલાકારોને તેમનું નુકશાન ભોવવું પડે. અભિનેતાઓ, ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ઉપરાંત વ્યાપારીઓ, ડોકટરો અને રાજનીતિજ્ઞ અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે આવું કેમ નથી થતું.' પ્રિયંકાએ એનડીટીવીને કહ્યું કે, 'બીજી વાત એ છે કે હું ખુબ વધારે દેશભક્ત છું. આ માટે દેશને સુરક્ષિત રાખવા માટે આપણી સરકાર જે નિર્ણય કરશે તેની સાથે હું છું. પરંતુ સાથોસાથ મારું માનવું છે કે કલાકાર કે અભિનેતા એવા લોકો નથી, જેમણે કોઈનું કઈ બગડ્યું હોય.'

 

Abhijit એ સલમાન અને પ્રિયંકા સામે કર્યું ટ્વીટ- આ ગદ્દારોને નિપટવા માટે સંગઠન બનાવીશું

salman-khan

 

જયારે અભિનેતા સલમાનખાને પણ પાકિસ્તાની કલાકારોનું બોલીવૂડમાં કામ કરવાને સમર્થન આપ્યું છે. સલમાને કહ્યું હતું કે પાકિસ્તાની કલાકાર વીજા લઈને ભારત આવે છે, તેમને વીજા અને વર્ક પરમીત ભારત સરકાર આપે છે.

મામલો શું છે?
ઉલ્લેખનીય છે કે ઉરી આતંકી હુમલામાં 20 જવાનો શહીદ થયા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારોને ભારત છોડી જવાની ધમકી આપી હતી. ત્યાર બાદથી આ ચર્ચા ચાલુ છે કે શું પાકિસ્તાની કલાકારોએ ભારતમાં કામ આપવું બંધ કરી દેવું જોઈએ? તાજેતરમાં સિનેમા ઓનર્સ એગ્જિબિટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા (COEAI)એ નિર્ણય લીધો હતો કે તેઓ કરણ જૌહરની ફિલ્મ 'એ દિલ મુશ્કિલ'ને નહિ દેખાડવાનો ફૈસલો કર્યો છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્નાટક અને ગોવામાં ન દેખાડવાની વાત કરી છે. જો કે ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો કરણ જૌહરના સપોર્ટમાં આવ્યા હતા. તેમાંના જ એક અનુરાગ કશ્યપ પણ છે.

The post Abhijit એ સલમાન અને પ્રિયંકા સામે કર્યું ટ્વીટ- આ ગદ્દારોને નિપટવા માટે સંગઠન બનાવીશું appeared first on Vishva Gujarat.

રિયલમાં Liplock કરતા બોલિવુડ સ્ટાર્સ કેમેરામાં થયા કેદ!

$
0
0

bollywood

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન

big-b

બોલિવુડ સ્ટાર્સ ઘણીવાર ચર્ચાઓમાં રહે છે. ક્યારેક પોતાના કપડાને લઈને તો ક્યારેક પોતાની ફિલ્મોને લઈને. આ વખતે તેઓ ચર્ચામાં તેમના ખાસ ફોટાના કારણે. જો કે, ફિલ્મોમાં તો તેમની જિંદગી કેમેરાથી શરુ થાય છે અને કેમેરા પર જ ખતમ થાય છે. આવા જ કેટલાક ફોટા છે જે કેમેરામાં કેદ થઈ ગયા છે. તે પણ મોટા સ્ટાર્સના. આજે અમે તમને બતાવીશું આ સ્ટાર્સના લિપલોક. તે પણ બધાની સામે મતલબ કેમેરાની સામે. આગળ જુઓ વધુ ફોટા....

બિપાશા બાસુ અને કરીના કપૂર ખાન

bipasha-basu-kareena-kapoor-khan

આર. માધવન અને બિપાશા બાસુ

bipasha

અર્જુન રામપાલ અને દિયા મિર્ઝા

diya

રાણી મુખર્જી અને ગૌરી ખાન

rani-mukherjee-gauri-khan

રેખા અને રિતિક રોશન

rekha

શાહરૂખ ખાન અને રિતિક રોશન

shah-rukh-khan

વિજય માલ્યા અને શિલ્પા શેટ્ટી

shilpa

The post રિયલમાં Liplock કરતા બોલિવુડ સ્ટાર્સ કેમેરામાં થયા કેદ! appeared first on Vishva Gujarat.

Rakhi Sawant એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા મનમોહક ફોટોસ

$
0
0

rakhi-sawant-latest-pics-on-instagram

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-1

બોલિવુડની ડ્રામા ક્વીન કહેવાતી Rakhi Sawant હંમેશા પોતાના વિવાદિત નિવેદનો અને પોતાની અજીબોગરીબ હરકતના કારણે ચર્ચામાં રહે છે. એવું કહેવું ખોટું નથી કે, વિવાદો સાથે રાખી સાવંતનો જૂનો સંબંધ છે.

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-2

પછી ભલે પંજાબી ગાયક મીકા સાથે કિસ વિવાદ હોય અથવા બોયફ્રેન્ડને થપ્પડ મારવાનો કેસ. રાખી સાવંતે હમણાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શાનદાર ફોટોસ અપલોડ કર્યા છે.

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-3

રાખી સાવંત અવારનવાર ચર્ચામાં રહે છે. તે હંમેશા એવું કંઇક કરતી રહેતી હોય છે કે, તે ચર્ચામાં પોતાની જગ્યા બનાવી લે છે.

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-4

ઉલ્લેખનીય છે કે, પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક પછી જ્યારે આખો દેશ જવાનો સાથે ઉભું છે અને તેમને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તો બીજી તરફ રાખીએ મોદી અંગે એક નિવેદન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, દેશ અને રાજનીતિ પર જાહેરમાં બોલનારી રાખીએ દેશની ગર્વની ક્ષણને પોતાના અંદાજમાં સેલિબ્રેટ કરી છે. રાખીએ એક વિડીયો શેર કરી આતંકની વિરુધ્ધ આ સફળતા માટે પીએમ મોદી અને અને સેનાને પોતાનું સલમા મોકલ્યું છે.

મોદીના ઉત્સાહી ફેન રાખીએ વિડીયોમાં મોદીને સિંહ જણાવ્યા છે. મોદીના વખાણ કરતા રાખીએ દુશ્મનોને તેમના પંજામાંથી બચવા માટે સલાહ આપી છે.

રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે અને તેમાં લખ્યું કે, હું પીએમ મોદીને સેલ્યુટ કરું છું. તેમના દિમાગને સેલ્યુટ કરું છું. મેં કહ્યું ને કે, મોદીજી જ્યાં સુધી ખામોશ છે ત્યાં સુધી ખામોશ છે પરંતુ જો તે ગુસ્સે થયા તો વિનાશ કરી દેશે. હું આપની ઇન્ડિયન આર્મીને સેલ્યુટ કરું છું. ઇન્ડિયન આર્મીની જય.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-5

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-6

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-7

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-8

બોલિવુડ અભિનેત્રી રાખી સાવંત

rakhi-sawant-latest-pics-on-instagram-9

The post Rakhi Sawant એ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા મનમોહક ફોટોસ appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘ Ishq Junoon ’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ, માતાએ આપી સાંત્વના

$
0
0

film-ishq-junoon-actress-divya-singh-6

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-1

મુંબઈ : થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ Ishq Junoon ’ નું ટ્રેલર યુ ટ્યુબ પર ઘણું પ્રખ્યાત છે.

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-2

ફિલ્મની લીડ અભિનેત્રી દિવ્યા સિંહ કહે છે કે, બે છોકરાઓની સાથે રોમાંસ કરવું સરળ નહોતું. શુટિંગના સમયેમાં રોવા લાગતી હતી. મારી માતા હંમેશા સાથે રહેતી અને મનોબળ વધારતી હતી.

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-3

સુત્રો અનુસાર ઓમ પ્રકાશ વિપુલથી વાતચીતમાં દિવ્યા સિંહે જણાવ્યું હતું કે, એક સાથે બે છોકરાની સાથે રોમાંસ કરવું ઘણું વિચિત્ર લાગે છે. રિયલ લાઈફમાં લગભગ આવું શક્ય નથી. ફિલ્મની શુટિંગના દરમિયાન ઘણી વખત ભયભીત થઈ જાતી હતી. રોવા લાગતી હતી, પરંતુ ફિલ્મના સેટ પર મારી માતા હંમેશા સાથે રહેતી હતી. તે મને હિમ્મત અને સાહસ આપતી હતી, જેના કારણે હું આ રોલ કરી શકી હતી.

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-4

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં વર્ષ ૨૦૧૫ ના અંતથી હોટ એન્ડ બોલ્ડ ફિલ્મો બનાવાનું શરૂ થઈ ગયું હતું. ઝરીન ખાન, ડેઝી શાહ, શરમન જોશીની ફિલ્મ હેટ સ્ટોરીની બોલ્ડનેસ જોઇને બધાની આંખો ખુલી રહી ગઈ હતી. ત્યાર બાદ એકતા કપૂરની ક્યા કુલ હૈ હમ ૩ અને સની લિયોન મસ્તીજાદેમાં પણ અશ્લીલતાની તમામ મર્યાદાઓ ઓળંગી ચુક્યા છે.

પરંતુ લાગે છે કે, બોલીવુડની ફિલ્મ ઈશ્ક જુનુન આ જોઇને અત્યાર સુધીની સમગ્ર બોલ્ડ ફિલ્મો શરમાઈ જાશે. ઈશ્ક જુનુનનું પોસ્ટર અને ગીત રિલીઝ થયા બાદ હવે આ ફિલ્મનું બોલ્ડ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.

ઈશ્ક જુનુનની કહાની થ્રીસમ સેક્સ પર આધારિત છે. કુલ ૧ મિનીટ ૩૬ સેકેન્ડના આ ટ્રેલરમાં માત્ર અશ્લીલતા દેખાડવામાં આવી છે. ઈશ્ક જુનુનમાં ત્રણ કલાકાર રાજવીર સિંહ, દિવ્યા સિંહ અને અક્ષય રંગશાહી તેમાં બોલ્ડ દેખાઈ રહ્યા છે. ટ્રેલરને હદથી વધારે બોલ્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોલ્ડનેસની આ ફિલ્મમાં સૌથી મોટો ભાગ છે. બેડરૂમના અંદર એક છોકરી બે છોકરાની સાથે દેખાઈ રહી છે. આ ફિલ્મના સોલ્ગ્ન પણ ‘એક છોકરી બે બોકરા, ધ હીટ ઇઝ ફાઈનલી ઓન’ એવું છે. તેમ છતાં બેડરૂમ સીન અને લોકેશનને જોયા બાળતો હીટ તો બને છે પરંતુ તે સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે, ઈશ્ક જુનુનની કહાનીમાં કોઈ દમ નહિ હોય.

પોતાના બોલ્ડ સીનના કારણે ઈશ્ક જુનુનનો ટ્રેલર લોકપ્રિય થઈ રહ્યું છે. માત્ર ત્રણ દિવસોમાં ટ્રેલરને અત્યાર સુધી માત્ર YouTube પર લગભગ ચાર લાખ લોકો દેખી ચુક્યા છે. અનુજ શર્મા અને વિનય ગુપ્તાએ આ ફિલ્મનું નિર્માણ કર્યું છે અને સંજય શર્માએ તેનું નિર્દેશન કર્યું છે. ઈશ્ક જુનુન ૧૧ નવેમ્બરે રિલીઝ થશે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-5

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-6

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-7

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-9

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-12

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-14

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-15

ફિલ્મ ‘ઈશ્ક જુનુન’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ

film-ishq-junoon-actress-divya-singh-23

The post ફિલ્મ ‘ Ishq Junoon ’ માં આ ઈન્ટીમેટ સીન્સ બાદ રડી પડી એક્ટર્સ, માતાએ આપી સાંત્વના appeared first on Vishva Gujarat.

Photos : સુપર ડાંસ શો માં ગેસ્ટ બની પહોચ્યા Baba Ramdev

$
0
0

baba-ramdev

સુપર ડાન્સર્સ

img_4970

યોગ ગુરુ રામદેવ સુપર ડાંસ શો માં ગેસ્ટ બની પહોચ્યા હતા. ત્યાં ફેમસ ડાન્સર શિલ્પા શેટ્ટી પણ હાજર હતી. તે દરમિયાન રામદેવે યોગના અલગ-અલગ આસાન કરી બતાવ્યા અને શીખવાડ્યા.

સુપર ડાન્સર્સ

img_4976

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીનું નિધન ૧૧ ઓકટોબરે થયું હતું. તેમની પ્રાર્થના સભા શનિવારે ૧૫ ઓક્ટોબરે રાખવામાં આવી જેમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા અને જયા સહિત ઘણા સ્ટાર્સ પહોચ્યા હતા.

સુપર ડાન્સર્સ

img_4977

બીજી તરફ પોતાના વર્ક કમિટમેન્ટસને પૂર્ણ કરવા માટે શિલ્પા શૂટિંગ સેટ પર પરત આવી છે. પિતાના નિધનના ૫માં દિવસે તેણે ટીવી શો 'સુપર ડાન્સર્સ' ના સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કર્યું. બાબા રામદેવે શો ના ગેસ્ટ બની બધાને એન્ટરટેન્ટ કર્યા હતા. આગળ જુઓ વધુ ફોટા....

સુપર ડાન્સર્સ

img_4978

સુપર ડાન્સર્સ

img_4983

સુપર ડાન્સર્સ

img_4992

સુપર ડાન્સર્સ

img_4993

સુપર ડાન્સર્સ

img_4995

સુપર ડાન્સર્સ

img_5005

સુપર ડાન્સર્સ

img_5138

સુપર ડાન્સર્સ

img_5233

The post Photos : સુપર ડાંસ શો માં ગેસ્ટ બની પહોચ્યા Baba Ramdev appeared first on Vishva Gujarat.


આમિર ખાન કરશે ‘બોલતી બંધ’, આ દિવસે રિલીઝ થશે ‘Dangal’નું ટ્રેલર!

$
0
0

dangal

'યો દંગલ કરેગા સબકી બોલતી બંધ, બસ દો દિન મેં....' આવું અમે નહિ દંગલના મેકર્સનું કહેવું છે. તાજેતરમાં યુટીવી મોશન પિક્ચર્સે આમિર ખાન સ્ટારર ફિલ્મ 'દંગલ' ના ટ્રેલરની તારીખનો ખુલાસો કર્યો છે. યુટીવી મોશન પિક્ચર્સે ટ્વીટ કરી ટ્રેલરની રિલીઝ ડેટની માહિતી આપી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, 'યો દંગલ કરેગા સબકી બોલતી બંધ બસ દો દિન. આ દંગલવાર રહિયો તૈયાર, ૨૦ ઓકટોબરે રિલીઝ થઈ રહ્યું છે ટ્રેલર.

ટ્વીટ પરથી તો તે સ્પષ્ટ થાય છે કે, આમિરની આ બહુ પ્રતિક્ષિત ફિલ્મનું ટ્રેલર સાચે જ હટકે હશે, હવે જોવું રહ્યું કે, શું સાચે જ દર્શકોની બોલતી બંધ થાય છે કે નહિ. કારણકે એક રેસલરના જીવનને દર્શાવતી આ પ્રકારની ફિલ્મ પહેલા પણ રિલીઝ થઈ છે, જો કે તે બ્લોકબસ્ટર પણ સાબિત થઈ છે. અમે વાત કરી રહ્યા છીએ સલમાનની ફિલ્મ 'સુલતાન' ની.

આમિરની આ ફિલ્મ રેસલિંગ બેઝ છે તો તે સામાન્ય વાત એ છે કે, સલમાનની ફિલ્મ 'સુલતાન' સાથે તેની તુલના થવી નક્કી છે. તો હવે જોવું રહ્યું કે, દંગલનું ટ્રેલર સિનેપ્રેમીઓને કેટલુ આકર્ષે છે.

The post આમિર ખાન કરશે ‘બોલતી બંધ’, આ દિવસે રિલીઝ થશે ‘Dangal’ નું ટ્રેલર! appeared first on Vishva Gujarat.

Baby Bump ની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

$
0
0

ranvijay

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay1

એમટીવી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહે ગયા વર્ષે પ્રિયંકા વોહરા સાથે મેરેજ કર્યા હતા. ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહી ચૂકેલ રણવિજયે ગર્લફેન્ડ પ્રિયંકાની સાથે ૧૦ એપ્રિલ ૨૦૧૪ ના રોજ દુબઈમાં સાથે ફેરા લીધા હતા.

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay2

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં રણવિજયના તેની પત્ની સાથેના કેટલાક ફોટા સામે આવ્યા છે. તેમાં પ્રિયંકાનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay3

ટૂંક સમયમાં રણવિજય ડેડી બનવાના છે. જો કે, આ કપલ માટે ખુશીનો સમય બહુ જલ્દી આવવાનો છે.

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay4

રણવિજય-પ્રિયંકા એવી ફર્સ્ટ સેલિબ્રિટી માંથી છે જેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay5

એડવેન્ચર, બાઇકિંગ અને ટ્રાવેલિંગ પ્રત્યેનો પ્રેમ રણવિજયને રોડીઝમાં ખેચી લાવ્યો અને પછી તેની લાઇફ જ બદલાઇ ગઇ. રણવિજયે રોડિઝમાં આવીને બધુ જ કર્યું જે તે ઇચ્છતો હતો.

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay6

રણવિજય કહે છે, ‘અમારી લવ-સ્ટોરીમાં ‘આઇ લવ યુ’નું રટણ નહોતું, પરંતુ જ્યારે પણ મને કોઈ ફ્રેન્ડ પૂછે કે પ્રિયંકા તારી ગર્લફ્રેન્ડ છે? તો હું હા કહેતો અને પ્રિયંકાને કોઈ પૂછે કે રણવિજય તારો બૉયફ્રેન્ડ છે? તો તે હા કહેતી. અમે વગર કહે એકબીજાના પ્રેમમાં પડી ગયાં.

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay7

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay8

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay9

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay10

બેબી બંપની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ

ranvijay11

The post Baby Bump ની સાથે જોવા મળી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહની વાઈફ appeared first on Vishva Gujarat.

આ છે Poonam Dhillon ની પુત્રી, તેના ઇન્સ્ટાગ્રામ ફોટા થયા વાયરલ!

$
0
0

poonam-dhillons-daughter-paloma-takes-social-media-by-storm

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma1

૮૦ અને ૯૦ દાયકાની ફેમસ બોલિવુડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા ધિલ્લોન ઠકેરિયા આજકાલ સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટાના કારણે ચર્ચામાં છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma2

૨૧ વર્ષની પલોમાના ઇન્સ્ટાગ્રામ ફોટાના ખૂબ શેર અને પસંદ કરવામાં આવી રહ્યા છે. સ્ટાર કિડ્સ નવ્યા નંદા નવેલી, ખુશી કપૂર, જાહ્નવી કપૂર પછી હવે પલોમાના ફોટા ચર્ચામાં છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma3

ઉલ્લેખનીય છે કે,પૂનમ ધિલ્લોનના નિર્માતા અશોક ઠાકરીયા સાથે વર્ષ ૧૯૮૮માં લવ મેરેજ થયા હતાં અને ૧૯૯૭ માં બન્નેએ છુટાછેડા લઈ લીધા હતાં. પૂનમ અને અશોક ઠાકરીયાને પાલોમા નામની પુત્રી અને અનમોલ નામનો પુત્ર છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma4

પૂનમ ધિલ્લોનને તો બધા ઓળખે છે પરંતુ તેના સંતાનો અંગે ખૂબ ઓછા લોકો જાણતા હશે. જો કે, તેની પુત્રી પલોમા જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે.

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma5

પ્રાપ્ત માહિતી મુજબ, પલોમાનો જન્મ ૧૫ નવેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો. પલોમા અત્યારે મુંબઈના જમનાબાઈ નરસી સ્કુલમાં અભ્યાસ કરી રહી છે. આગળ જુઓ વધુ ફોટા.....

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma6

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma7

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma8

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma9

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma10

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma11

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma12

પૂનમ ધિલ્લોનની પુત્રી પલોમા

paloma13

The post આ છે Poonam Dhillon ની પુત્રી, તેના ઇન્સ્ટાગ્રામ ફોટા થયા વાયરલ! appeared first on Vishva Gujarat.

Rakhi સાવંત કરી રહી છે ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સ, જલ્દી ફ્રેંચ ફિલ્મમાં જોવા મળશે

$
0
0

Rakhi Sawant is learning 'English', will see Shortly in French film

આઈટમ ગર્લમાંથી અભિનેત્રી બનેલી Rakhi સાવંતના ઈંગ્લીશ બોલવા પર અવારનવાર તેની મજાક ઉડતી રહે છે. સમાચાર એ છે કે રાખીએ પોતાની અંગ્રેજી બોલચાલને સુધારવાનો નિર્ણય કર્યો છે. રાખી આજકાલ આ માટે અંગ્રેજી સ્પીકિંગના ક્લાસ પણ ભારે છે. અહી રાખી ફક્ત અંગ્રેજી સુધારવાનું જ નહિ પણ ફ્રેંચ ભાષા પણ શીખી રહી છે. જાણવા મળ્યું છે કે આ કોર્સ કરવા પાછળનું એક અન્ય કારણ રાખીનો આગામી પ્રોજેક્ટ છે. માહિતી મુજબ રાખી ટૂંક સમયમાં એક ફ્રેંચ ફિલ્મ કરવા જઈ રહી છે, જેમાં તે એક ભારતીય યુવતીની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની વાર્તામાં રાખી એક એવી ભારતીય છોકરીની રીતે હશે કે જેને વિદેશ જઈને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે રાખી પોતાની ભાષા અને એક્ટિંગના કૌશલ્યને લઈને તે ખૂબ જ કોન્ફીડેંટ (આત્મવિશ્વાસી) છે, પરંતુ જ્યાં સુધી તેના આ નવા પ્રોજેક્ટનો સવાલ છે તો રાખીનું માનવું છે કે આ તેના માટે કોઈ કસોટીથી ઓછું નહિ હોય. રાખીએ કહ્યું કે 'મને શરૂઆતમાં થોડો શક હતો, કારણ કે ન તો મને એટલી કડકડાટ અંગ્રેજી આવડતી, અને ન તો હું ફ્રેંચ જાણતી હતી. હું આ ભાષાઓને શીખવાનો પ્રયાસ કરી રહી છું.

એક અંગ્રેજી સાઈટના જણાવ્યા મુજબ રાખીએ ખુદ આ સમાચારને કન્ફર્મ કર્યા છે, કે આ ફિલ્મમાં 22 કિસિંગના દ્રશ્યો છે. સખી સાવંતે હજુ સુધીમાં કેટલાય ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમણે ટીવી અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત મોડેલિંગ અને ડાન્સિંગ પણ કર્યા છે. આ પુરાંત તે એક રાજનીતિક પાર્ટીની સભ્ય પણ બની છે. રાખી ટીવી ચેનલના સૌથી વિવાદિત શો પૈકીના એક એવા બિગબોસમાં પણ ભાગ લઈ ચુકી છે. તાજેતરમાં આ શોની 10મી સીજન શરુ તહી છે. બોલીવુડ સ્ટાર સલમાનખાન સાતમી વખત આ શોને હોસ્ટ કરી રહ્યો છે.

The post Rakhi સાવંત કરી રહી છે ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સ, જલ્દી ફ્રેંચ ફિલ્મમાં જોવા મળશે appeared first on Vishva Gujarat.

દિવ્યાંકાથી લઈને બિપાશા બાસુ, આ એક્ટ્રેસ સેલિબ્રેટ કરી રહી છે પોતાનો ફર્સ્ટ Karva Chauth

$
0
0

vg19-10-001-copy

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka

આ વર્ષના સૌથી ચર્ચિત મેરેજ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના મેરેજ ૮ જુલાઈ ૨૦૧૬ ના રોજ થયા હતા. દિવ્યાંકા આ વર્ષે પોતાનો ફર્સ્ટ કરવા ચોથ સેલિબ્રેટ કરશે.

સંભાવના સેઠ

sambhawna

સંભાવના સેઠ પણ નવી દુલ્હન છે. ૧૪ જુલાઈએ ૨૦૧૬ ના રોજ તેણે બોયફ્રેન્ડ અવિનાશ દ્ધીવેદી સાથે મેરેજ કર્યા. સંભાવના આ વર્ષે તેનો ફર્સ્ટ કરવા ચોથ સેલિબ્રેટ કરી રહી છે.

શિખા સિંહ

shikha

કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાના જીવનમાં એક પછી એક મુસીબતોના પહાડ ઉભા કરનારી આલિયા એટલે કે શિખા સિંહ પણ આ વર્ષે પહેલી વાર આ વ્રત કરી રહી છે.

બિપાશા બાસુ

bipasha

સિલ્વર સ્ક્રીનની નવી વહુની વાત કરવામાં આવે તો બિપાશા બાસુ પણ આ વર્ષે ફર્સ્ટ ટાઈમ કરણ સિંહ ગ્રોવર માટે કરવા ચોથનું વ્રત કરવાની છે.

અસીન

asin

બોલિવુડ એક્ટ્રેસ અસીને માઈક્રોમેક્સના ફાઉન્ડર રાહુલ શર્મા સાથે મેરેજ કર્યા છે. બંનેના મેરેજ વર્ષની શરૂઆતમાં ૧૯ જાન્યુઆરીએ થયા હતા.

પ્રીતિ ઝીંટા

preity

પ્રીતિ ઝીંટા પણ આ વર્ષે પોતાનો ફર્સ્ટ કરવા ચોથ સેલિબ્રેટ કરી રહી છે.

સનાયા ઈરાની

sanaya

નાના પડદાની ચુલબુલી 'ખુશી કુમારી ગુપ્તા' એટલે કે, સનાયા ઈરાની પણ આ વર્ષે પહેલી વાર કરવા ચોથ સેલિબ્રેટ કરી રહી છે.

અમૃતા રાવ

amruta

વિવાહ ગર્લ અમૃતા પણ આ વર્ષે પોતાનો ફર્સ્ટ કરવા ચોથ સેલિબ્રેટ કરી રહી છે. તેણે આરજે અનમોલ સાથે મેરેજ કર્યા છે.

The post દિવ્યાંકાથી લઈને બિપાશા બાસુ, આ એક્ટ્રેસ સેલિબ્રેટ કરી રહી છે પોતાનો ફર્સ્ટ Karva Chauth appeared first on Vishva Gujarat.

જુઓ…ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના Baby Shower ની ઝલક

$
0
0

shweta

શ્વેતા તિવારી

shweta1

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની ડિલીવરી ડિસેમ્બર મહિનામાં થવાની છે. શ્વેતાના તિવારીના ખાસ ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી. આ અવસર પર શ્વેતાએ વ્હાઈટ રંગનો ની-લેન્થ ડ્રેસ પહેર્યો હતો. 'ભાભીજી ઘર પર હે' ની અનિતાભાભી એટલે કે, એક્ટ્રેસ સૌમ્યા ટંડન આ સેલિબ્રેશનનો ભાગ બની હતી.

શ્વેતા તિવારી

shweta2

તેના સિવાય રતિપંડિત, વિભા આનંદ, શ્રુષ્ટિ રોડે, મનીષ નાગદેવ સહિત શ્વેતાના નજીકના સંબંધી પણ પાર્ટીમાં સામેલ થયા હતા.

શ્વેતા તિવારી

shweta3

ઉલ્લેખનીય છે કે, ટીવીની પ્રેરણા ઉર્ફે શ્વેતા તિવારીને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે. જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી છે, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી છે. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

શ્વેતા તિવારી

shweta4

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારી

shweta5

શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારી

shweta6

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા...

શ્વેતા તિવારી

shweta7

શ્વેતા તિવારી

shweta8

શ્વેતા તિવારી

shweta9

The post જુઓ… ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના Baby Shower ની ઝલક appeared first on Vishva Gujarat.

Sunny Leone હવે બનશે શાકાહારી

$
0
0

sunny-leone-says-im-turning-into-a-vegan

બોલીવુડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-says-im-turning-into-a-vegan-1
મુંબઇ : બોલીવુડ અભિનેત્રી Sunny Leone ને તેમના ડોકટરે શાકાહારી ખોરાક અથવા વેગનનો આહાર લેવાની સલાહ આપી છે.

બોલીવુડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-says-im-turning-into-a-vegan-2

ડોકટરે તેમણે આલ્કોહોલ, મિલ્ક પ્રોડક્ટ અને સ્પાઈસી ખોરાકથી દુર રહેવાનું કહ્યું છે. હમણાં જ સની લિયોને ટ્વીટ દ્વ્રારા જણાવ્યું છે કે, “હાલમાં મારૂ સ્વાસ્થ્ય સારૂ નથી ચાલી રહ્ય. લોહીમાં ઈન્ફેક્શન છે અને પ્યુરિફાઈ કરવાની જરૂરત છે.

બોલીવુડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-says-im-turning-into-a-vegan-3

મારા શરીરમાં ઘણી ગરમી વધી ગઈ છે અને આવું લોહીના ઈન્ફેક્શનના કારણે થઈ રહ્યું છે. એટલા માટે ખાસ ચા પી રહી છુ, જે સંપૂર્ણપણે સ્વાદહીન છે.

બોલીવુડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-says-im-turning-into-a-vegan-4

સની લિયોને ટ્વીટ કરી જણાવ્યું છે કે, ‘સેડ મોર્નિંગ, મારા ટ્રેડિશનલ ચાઇનીઝ ડોકટરે મને નિયમિત ખોરાક બદલવાની સલાહ આપી છે.

બોલીવુડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-says-im-turning-into-a-vegan-5

તેમણે જણાવ્યું છે કે, મને ફૈકીન, આલ્કોહોલ, માંસ અને સ્પાઈસી ખોરાકથી દુર રહેવાનું કહ્યું છે. હું ટ્રેડિશનલ ચાઇનીઝ ટ્રીટમેંટમાં વિશ્વાસ રાખું છુ.

બોલીવુડ અભિનેત્રી સની લિયોન

sunny-leone-says-im-turning-into-a-vegan-6

એટલા માટે મે નિર્ણય કર્યો છે કે, હવે આલ્કોહોલ, ફૈકીન અને ટોકિસન્સ લઈશ નહિ.

sunny-leone-says-im-turning-into-a-vegan-7

તમને જણાવી દઈએ કે, સની લિયોન આ દિવસોમાં ફિલ્મ ‘બેઈમાન લવ’ માં જોવા મળી રહી છે.

sunny-leone-says-im-turning-into-a-vegan-8

ફિલ્મમાં તેમના ઓપોઝિટ રજનીશ દુગ્ગલ છે.

sunny-leone-says-im-turning-into-a-vegan-9

રાજીવ ચૌધરીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે.

sunny-leone-says-im-turning-into-a-vegan-10

ફેસબુકમાં સની લિયોનના ૨૦૦ મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.

જુઓ આગળ વધુ ફોટોસ....
sunny-leone-says-im-turning-into-a-vegan-11

sunny-leone-says-im-turning-into-a-vegan-12

sunny-leone-says-im-turning-into-a-vegan-13

sunny-leone-says-im-turning-into-a-vegan-14

The post Sunny Leone હવે બનશે શાકાહારી appeared first on Vishva Gujarat.


ફેમસ ટીવી એક્ટર કરણ મેહરાની વાઈફે કંઇક આવી રીતે સેલિબ્રેટ કરી Karva Chauth મહેંદી પાર્ટી

$
0
0

karan

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra1

ટીવી સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' થી ફેમસ થયેલ એક્ટર કરણ મેહરાએ 'બિગબોસ સીઝન ૧૦' માં ભાગ લીધો છે. કરણ અગામી ૩ મહિના સુધી બિગબોસના ઘરમાં કેદ થયા છે.

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra2

કરણની પત્ની નિશા રાવલ બેશક તેને મિસ કરી રહી છે. જો કે, કરણની ગેરહાજરીમાં પણ તે પોતાના ફ્રેન્ડ્સની પાર્ટી કરવામાં વ્યસ્ત છે.

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra3

કરવા ચોથના અવસર પર નિશાએ પોતાના ખાસ ફ્રેન્ડ્સ માટે પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. પાર્ટીમાં ડિઝાઈનર રોહિત વર્મા, રાખી સાવંત સહિત તેના કેટલાક ખાસ ફ્રેન્ડ્સ સામેલ થયા હતા.

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra4

ફ્રેન્ડ્સની સાથે નિશાએ મહેંદી ફંક્શન એન્જોય કર્યું,તેની સાથે જ સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનના કેટલાક ફોટોઝ પર શેર કર્યા છે.

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra5

પ્રાપ્ત માહિતી મુજબ, નિશા પણ એક્ટ્રેસ છે અને 'આને વાલા કલ', 'કેસર' અને 'મેં લક્ષ્મી તેરે આંગન કી' જેવી સીરીયલ્સના કામ કરી ચૂકી છે. તેણે 'રફુ ચક્કર' અને 'જેક એન્ડ જીલ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra6

યે રિશ્‍તા ક્‍યા કહેલાતા હૈ સિરીયલમાં નૈતિકની ભૂમિકા ભજવતો કરણ મહેરા રિયલ લાઇફમાં પણ નૈતિક જેવો જ સીધો-સાદો છે. તેને એડવેન્‍ચર સ્‍પોર્ટસનો અનુભવ લેવો ખુબ શોખ છે.

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra7

નૈતિક અને તેની પત્ની નિશા વારંવાર સમય મળતાં ખંડાલા, એમ્‍બીવેલી, ગોવા અથવા લોનાવલા લોન્‍ગ ડ્રાઇવ પર નીકળી જાય છે. આગળ જુઓ વધુ ફોટા....

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra8

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra9

Karva Chauth મહેંદી પાર્ટી

karan-mehra10

The post ફેમસ ટીવી એક્ટર કરણ મેહરાની વાઈફે કંઇક આવી રીતે સેલિબ્રેટ કરી Karva Chauth મહેંદી પાર્ટી appeared first on Vishva Gujarat.

Dear Zindagi નું ટીઝર રિલીઝ, જોવા મળી શાહરૂખ અને આલિયાની જબરદસ્ત કેમેસ્ટ્રી!

$
0
0

dear-zindagi

શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મ ડિયર જિંદગીનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. ટીઝરમાં શાહરૂખ આલિયાને જિંદગીનો અર્થ સમજાવતા નજર આવી રહ્યા છે. શાહરૂખ અને આલિયાના ફેન ખૂબ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. બંને તેનેપ્ર મોટ કરવાની નવી રીત પણ શોધી લીધી છે.

બંને સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ખૂબ ઉપયોગ કર્યો છે જેમાં જિંદગી સાથે જોડાયેલ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. આલિયાના પ્રશ્નોનો શાહરૂખ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પણ જવાબ આપી રહ્યા છે. બંને ઘણા સમય પહેલાથી તેમની ફિલ્મનું પ્રમોશન શરુ કરી દીધું હતું. આ ફિલ્મમાં શાહરૂખે આલિયાના મેન્ટરની ભૂમિકા ભજવી છે.

ફિલ્મમાં શાહરૂખ આલિયાને ઘણી ટિપ્સ આપશે જે તેના માટે રસ્તો સરળ કરી દેશે. આલિયાનો રોલ ફિલ્મમાં હટકર છે. તે આ ફિલ્મમાં એક સાથે ચાર યુવકોને ડેટ કરતી નજર આવશે. તેના બોયફ્રેન્ડની ભૂમિકા આદિત્ય રોય કપૂર, અલી જફર, કૃણાલ કપૂર અને અંગદ બેદી નજર આવશે. તેમને ડેટ કર્યા પછી પણ આલિયા પ્રેમનો અર્થ સમજતી નથી. ફિલ્મમાં શાહરૂખ તેમને પ્રેમનો સાચો અર્થ સમજાવશે. 'ડિયર જિંદગી' ની સ્ટોરી થોડી હટકર છે.

આજના યૂથને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ આ ફિલ્મમાં એવી ઘણી વાત હશે જે આપણા વડીલ આપણને સમજાવવા માંગે છે પરંતુ શાહરૂખ જ્યારે આ વાતને સમજાવશે તો તેની અલગ અસર યુથ પર પડશે. આ ફિલ્મને શાહરૂખ ખાન અને કરણ જોહર મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર અલી જફરે પણ કામ કર્યું છે.

https://youtu.be/5DkO7ksXY8E

The post Dear Zindagi નું ટીઝર રિલીઝ, જોવા મળી શાહરૂખ અને આલિયાની જબરદસ્ત કેમેસ્ટ્રી! appeared first on Vishva Gujarat.

Nargis Fakhri પોતાના ફોટોસમાં બદલ્યો બોલ્ડનેસનો ઈતિહાસ

$
0
0

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness- everyday-1

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી Nargis Fakhri ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોસ પોસ્ટ કરી નરગિસ ફખરીએ પોતાના બોલ્ડનેસને એક નવો અવતાર આપ્યો છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-2

રોકસ્ટાર ફેમ નરગિસ ફખરીએ હમણાં જ ફોટોસ પોસ્ટ કર્યા છે જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-3

તમને જણાવી દઈએ કે, આ ફોટોસના કેપ્શનમાં તેમણે જણાવ્યું હતું કે, “Don’t look back, keep it moving.”

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-4

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ નરગિસ ફખરીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટોસ પોસ્ટ કર્યા છે, નરગિસ ફખરી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહી છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-5

હમણા જ અફવાઓ દ્વ્રારા જાણવા મળ્યું હતું કે, તેમના કથિત પ્રેમીની સાથે તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-6

બ્રેકઅપનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, ઉદયથી લગ્ન કરવા ઈચ્છતી હતી પરંતુ ઉદય તેના વિરૂદ્ધ હતા.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-7

તેના પછી તે અમેરિકામાં ચાલી ગઈ અને ન્યુયોર્કમાં રહેવા લાગી હતી. તાજેતરમાં જ તે ગ્રીસમાં હોલિડે એન્જોય કરતી જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-8

આ ફોટોસના કારણે એવું જ લાગી રહ્યું છે કે, તેમના પર બ્રેકઅપની ખાસ અસર પડી નથી. અફવાઓ એવી પણ હતી કે, નરગિસે બોલીવુડથી અલવિદા કહી દીધું છે.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-9

નરગિસ ફખરી છેલ્લી વખત ઇમરાન હાશમીની અપોઝીટ ‘અઝહર’ અને ‘હાઉસફુલ-૩’ માં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-10

પરંતુ નરગિસ ફખારીએ એક સોશિયલ સાઈટ પોસ્ટમાં આવી વાતોને નકારી દીધી હતી.

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-11

નરગિસ ફખરી સતત આવા ફોટોસ અને વિડિયોઝ પોસ્ટ કરી રહી છે જેમાં તે જાહેર કરવાનો પ્રયાસ કરી રહી છે કે, બ્રેકઅપથી તેમના ઉપર કોઈ નેગેટીવ ઈફેક્ટ પડી નથી.

જુઓ આગળ વધુ ફોટોસ...

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-12

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-13

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-14

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-15

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-16

બોલીવુડ અભિનેત્રી નરગિસ ફખરી

nargis-fakhris-instagram-posts-new-records-of-hotness-everyday-17

The post Nargis Fakhri પોતાના ફોટોસમાં બદલ્યો બોલ્ડનેસનો ઈતિહાસ appeared first on Vishva Gujarat.

OMG! સલમાન અને કબીર ખાન વચ્ચે મતભેદ, નહિ કરે સાથે કામ

$
0
0

salman-khan-to-never-work-with-kabir-khan-after-tubelight

લાગે છે સલમાન અને કબીર ખાન વચ્ચે કંઈ ઠીક લાગતું નથી. બંને એક સાથે મળીને 'એક થા ટાઇગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી છે અને હવે બંને 'ટ્યુબલાઈટ' માં પણ સાથે કામ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંનેની વચ્ચે અનબન ચાલી રહી છે. સલમાન આ ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંનેની વચ્ચે ક્રિએટીવ ડિફરેન્સેઝ છે અને બંનેની વચ્ચે વાત એટલી વધી ગઈ છે કે, બંને ભવિષ્યમાં એક સાથે કામ નાં કરવા માટે નિર્ણય લીધો છે.

કબીર તો કદાચ બધું ભૂલી આગળ કામ કરવાનો નિર્ણય લઇ પણ લે પરંતુ સલમાન જો ગુસ્સામાં આવી ગયા તો તે નિશ્ચય જ કબીરની સાથે કામ કરશે નહિ. જ્યારે કબીરને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ ન્યૂઝ ખોટા છે. બંનેના કોમન ફ્રેન્ડનું પણ એવું જ માનવું છે. તેઓ કહે છે કે, બંનેની વચ્ચે બજરંગી ભાઈજાનના સમયે પણ મતભેદ હતા પરંતુ ફિલ્મે ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી અને બંને હવે 'ટ્યુબલાઈટ' માં પણ કામ કરી રહ્યા છે. અમે પણ એવું ઈચ્છે છીએ કે, બંને વચ્ચે બધું ઠીક થઈ જાય કારણકે ભવિષ્યમાં અમે બંનેની જોડીને એકસાથે ફરીથી જોવા માંગીએ છીએ.

The post OMG! સલમાન અને કબીર ખાન વચ્ચે મતભેદ, નહિ કરે સાથે કામ appeared first on Vishva Gujarat.

ગર્લ ગેંગની સાથે New York માં હોલિડે એન્જોય કરી રહી છે સલમાનની ભાભી!

$
0
0

malika

મલાઈકા અરોડા ખાન

malaika-arora1

સલમાન ખાનની ભાભી અને એક્ટ્રેસ મલાઈકા અરોડા ખાને પોતાને હંમેશાથી ઈન્ડીપેન્ડેટ વુમન કહ્યું છે. કામની સાથે-સાથે તે અલગ-અલગ જગ્યા પર ટ્રાવેલ પણ કરે છે. તાજેતરમાં મલાઈકા પોતાની ગર્લ ગેંગની સાથે ન્યૂયોર્કમાં હોલિડે એન્જોય કરી રહી છે.

મલાઈકા અરોડા ખાન

malaika-arora2

ન્યૂયોર્કમાં તે નાઈટ કલબ્સમાં પાર્ટી અને ડિફરન્ટ ફૂડના ટેસ્ટની મજા માણી રહી છે. તેની સાથે સોફી ચૌધરી પણ છે. તમને જણાવી દઈએ કે, મલાઈકાને ન્યૂયોર્કથી ઘણો લગાવ છે, તેને ત્યાની ફેશન સ્ટ્રીટ અને ફૂડ વધારે પસંદ છે.

મલાઈકા અરોડા ખાન

malaika-arora3

મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે.

મલાઈકા અરોડા ખાન

malaika-arora4

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

મલાઈકા અરોડા ખાન

malaika-arora5

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અભિનેત્રી મલાઈકા અરોડા ખાન અને તેના પતિ અરબાઝ ખાનના તલાકના ન્યૂઝથી બધા હેરાન હતા. બોલિવુડની આ જોડી સૌથી વધુ સમય સુધી સાથે રહેનારી જોડી હતી, પરંતુ પછી એવી ખબર આવી કે, બંને વચ્ચે પ્રોબ્લેમ વધી ગયા છે અને બંને તલાક લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે બધું ઠીક છે.

મલાઈકા અરોડા ખાન

malaika-arora6

The post ગર્લ ગેંગની સાથે New York માં હોલિડે એન્જોય કરી રહી છે સલમાનની ભાભી! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images