Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Luxury Cars ના શોખીન છે આ બોલિવુડ સ્ટાર્સ…

$
0
0

bollywood

અમિતાભ બચ્ચન

Amitabh Bachchan

લક્ઝરી કારનો શોખ બધાને હોય છે. જો વાત કરીએ બોલિવુડ સ્ટાર્સની તો તેઓ લક્ઝરી કારનો કાફલો લઈને જતા હોય છે. તેમના લીસ્ટમાં લક્ઝરી અને મોંઘી કાર્સ સિવાય સ્પોર્ટ્સ કાર પણ સામેલ છે. ફરાર્રીથી લઈને મર્સિડીઝ સુધી બોલિવુડના સ્ટાર્સ હંમેશા લક્ઝરી અને મોંઘી કારના શોખીન રહ્યા છે. ફોટામાં જુઓ કયા સ્ટાર્સ કઈ ગાડીની સવારી કરે છે.

૫ કરોડની રોલ્સ રોયની સાથે અમિતાભ બચ્ચન.

અનુષ્કા શર્મા

anushka

અનુષ્કાની પાસે ૩ કરોડની રેંજ રોવર વોગ છે.

બિપાશા બાસુ

bipasha

બિપાશા બાસુ પણ મોંઘી કારનો શોખ રાખે છે, તેની પાસે Audi Q7 છે.

દીપિકા પાદુકોણ

dipika

દીપિકાની પાસે પણ Audi Q7 અને BMW5 છે.

હૃતિક રોશન

hiritk

મોંઘી કારમાંથી એક Porsche Cayenne ના માલિક છે હૃતિક રોશન.

કંગના રાનૌત

kangna

કંગનાની પાસે BMW કાર છે.

કરીના કપૂર ખાન

kareena

૨.૨ કરોડની Audi R8 Spyder ની સાથે કરીના કપૂર ખાન.

કેટરિના કેફ

katrina

કેટરિના ૭૭ લાખની Audi Q7 ની માલકિન છે.

કૃતિ સેનન

kruti

કૃતિ સેનને BMW 3 ખરીદી છે જેની કિંમત ૪૨ લાખ છે.

પ્રિયંકા ચોપડા

priyanka

પ્રિયંકા બોલિવુડની એક માત્ર અભિનેત્રી છે, જેની પાસે ૫ કરોડની Rolls Royce છે.

રણવીર સિંહ

ranvir

રણવીર સિંહને ૯૮ લાખની Jaguar XJL વધારે પસંદ છે.

શાહિદ કપૂર

sahid

શાહિદ કપૂરે Porche Cayenne ખરીદી છે જેની કિંમત ૬૦ લાખ છે.

શાહરુખ ખાન

Shahrukh Khan

શાહરુખ ખાનની પાસે 12 કરોડની Bugatti Veyron છે.

જ્હોન અબ્રાહમ

Audi Q7

જ્હોન અબ્રાહમ Audi Q7 ની સાથે.

સની લિયોન

Sunny Leone

સની લિયોનને તેના પતિએ Maserati કાર ગિફ્ટ કરી હતી.

રણબીર કપૂર

Ranbir Kapoor

રણબીર કપૂર ૨ કરોડની Audi R8 ની સાથે.

સંજય દત્ત

Sanjay Dutt

સંજય દત્ત Rolls Royce ની સાથે.

આમિર ખાન

Aamir Khan

આમિર ખાન પાસે 10 કરોડની Mercedes S600 છે.

 

 

 

 

 

The post Luxury Cars ના શોખીન છે આ બોલિવુડ સ્ટાર્સ… appeared first on Vishva Gujarat.


સલમાન ખાન હવે નહિ કરે Thums up, આ હશે નવો ચહેરો

$
0
0

salman

બોલિવુડ અભિનેતા સલમાન ખાન હવે કોલ્ડ ડ્રિંક બનાવનારી કંપની કોકા કોલાની થમ્સ અપ બ્રાંડની જાહેરાત કરશે નહિ. તેના સ્થાન પર કંપની હવે નવા સ્ટાર્સ રણવીર સિંહ સાથે આ સંબંધમાં વાતચીત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સલમાન છેલ્લા ચાર વર્ષથી કંપનીની આ બ્રાંડનું પ્રમોશન કરી રહ્યા હતા. ઉધોગ જગત સાથે જોડાયેલ સુત્રો મુજબ, સલમાન અને કંપનીની વચ્ચે જાહેરાત માટે થયેલ કરાર ગયા મહિને ખતમ થઈ ગયો અને કંપની હવે તેને આગળ વધારવા માંગતી નથી.

સંપર્ક કરવા પર કોકા કોલા ઇન્ડિયાએ આ સંબંધમાં કોઈ ટિપ્પણી કરી નથી. તમને જણાવી દઈએ કે, સલમાનની પહેલા થમ્સ અપના બ્રાંડ એમ્બેસેડર અક્ષય કુમાર હતા. અક્ષય ૨૦૦૦ ની શરૂઆતમાંથી તેના એમ્બેસેડર હતા અને ૨૦૧૨ માં સલમાનને તેના એમ્બેસેડર બનાવ્યા હતા. થમ્સ અપના હવે નવા બ્રાંડ એમ્બેસેડરના રૂપમાં રણવીર સિંહનું નામ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, હવે રણવીર જ થમ્સ અપના નવા બ્રાંડ એમ્બેસેડર હશે.

The post સલમાન ખાન હવે નહિ કરે Thums up, આ હશે નવો ચહેરો appeared first on Vishva Gujarat.

Salman Khan ની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ની આ તસ્વીરો થઈ રહી છે વાયરલ

$
0
0

salman123

સલમાન ખાન

salman1

લમાન ખાન આજકાલ મનાલીમાં ફિલ્મ 'ટ્યુબલાઈટ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યાંથી તેમના ફેંસ તેમના ફોટા સોશિયલ મીડિયા શેર કરી રહ્યા છે. આ વખતે ફિલ્મના નિર્દેશક કબીર ખાને 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ કરતા સલમાનના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. તેમાં સલમાન નદી કિનારે ઉભેલા દેખાય છે. અત્યાર સુધી આ ફિલ્મના ઘણા ફોટા સામે આવ્યા છે. તેને સલમાનના ફેંસે શેર કર્યા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

સલમાન ખાન

salman2

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ મનાલીમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ફિલ્મ ટ્યુબલાઈનો એક વિડીયો લીક થયો હતો.

સલમાન ખાન

salman3

બ્લોકબસ્ટર હીટ ફિલ્મ સુલ્તાન પછી હવે સલમાન ખાનની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પહેલાથી જ આ ફિલ્મ સાથે જોડાયેલ ઘણા ફોટા વાયરલ થયા છે અને હવે આ ફિલ્મની શૂટિંગ દરમિયાન એક અન્ય વિડીયો લીક થઈ ગયો છે.

સલમાન ખાન

salman4

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે.

સલમાન ખાન

salman5

ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

સલમાન ખાન

salman6

'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

The post Salman Khan ની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ ની આ તસ્વીરો થઈ રહી છે વાયરલ appeared first on Vishva Gujarat.

આખરે આમિરની ફિલ્મ ‘Dangal’નું ટ્રેલર થયું રીલીઝ

$
0
0

dangal

આમિર ખાનની અપકમિંગ ફિલ્મ 'દંગલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આમિર ખાને ગુરુવારે ટ્વીટર પર આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું અને તેની સાથે લોકોની રાય પણ માંગી છે.

તેની પહેલા આમિરે બુધવારે રાત્રે ટ્વીટર પર આ વાતની પુષ્ટિ કરતા ટ્વીટ કરી હતી કે, તેઓ રાતભર સુઈ શક્યા નહોતા કારણે તેમની ફિલ્મનું ટ્રેલર ફેસબુક અને ટ્વીટર પર લોન્ચ થવાના ૧૨ કલાક જ બચ્યા છે. પછી તેમણે કહ્યું કે, તેમને આશા છે કે, તેમના પ્રશંસક તેમની ફિલ્મનું ટ્રેલર પસંદ કરશે.

બીજી તરફ, યુટીવી મોશન પિક્ચર્સ છેલ્લા બે દિવસથી સતત ટ્વીટ કરી ટ્રેલર રિલીઝ ડેટની માહિતી શેર કરી હતી. યુટીવી મોશન પિક્ચર્સે પોતાની એક ટ્વીટમાં લખ્યું છે, યો દંગલ કરેગા સબકી બોલતી બંધ, બસ દો દિન મેં. ઇસ દંગલવાર રહીયો તૈયાર. ૨૦ ઓકટોબરે રિલીઝ થઈ રહ્યું છે ટ્રેલર.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન છેલ્લા ઘણા સમયથી દંગલના શૂટિંગમાં વ્યસ્ત હતા. ફિલ્મમાં આમિરની પત્નીનો રોલ ટીવી અભિનેત્રી સાક્ષી તંવર નજર આવશે. ફિલ્મમાં આમિર એક પિતાના રોલમાં દેખાશે. ફાતિમા શેખ અને સાન્યા મલ્હોત્રાએ આમિરની પુત્રીઓનો રોલ પ્લે કર્યો છે.

ટ્વીટ પરથી તો તે સ્પષ્ટ થાય છે કે, આમિરની આ બહુ પ્રતિક્ષિત ફિલ્મનું ટ્રેલર સાચે જ હટકે હશે, હવે જોવું રહ્યું કે, શું સાચે જ દર્શકોની બોલતી બંધ થાય છે કે નહિ. કારણકે એક રેસલરના જીવનને દર્શાવતી આ પ્રકારની ફિલ્મ પહેલા પણ રિલીઝ થઈ છે, જો કે તે બ્લોકબસ્ટર પણ સાબિત થઈ છે. અમે વાત કરી રહ્યા છીએ સલમાનની ફિલ્મ 'સુલતાન' ની.

આમિરની આ ફિલ્મ રેસલિંગ બેઝ છે તો તે સામાન્ય વાત એ છે કે, સલમાનની ફિલ્મ 'સુલતાન' સાથે તેની તુલના થવી નક્કી છે. તો હવે જોવું રહ્યું કે, દંગલનું ટ્રેલર સિનેપ્રેમીઓને કેટલુ આકર્ષે છે.

https://youtu.be/x_7YlGv9u1g

The post આખરે આમિરની ફિલ્મ ‘Dangal’ નું ટ્રેલર થયું રીલીઝ appeared first on Vishva Gujarat.

સેન્સર બોર્ડે અજયની ‘Shivaay’ને ફક્ત એક કટ સાથે આપ્યું U/A સર્ટીફિકેટ

$
0
0

Censor Board Clears Ajay Devgans 'Shivaay' with just one cut

બોલીવૂડ એક્ટર અને પ્રોડ્યુસર અજય દેવગને જણાવ્યું હતું કે તેના નિદર્શનમાં આવનારી ફિલ્મ 'Shivaay' ને કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ પત્ર બોર્ડ (સીબીએફસી)એ U/A સર્ટીફિકેટ આપ્યું છે, જેના લીધે તે ખુશ છે.

સેન્સર બોર્ડે અજયની 'Shivaay' ને ફક્ત એક કટ સાથે આપ્યું U/A સર્ટીફિકેટ

ajay-devgn-and-erika-kaars

અજયે આ ફિલ્મનું નિદર્શન, નિર્માણની સાથે ફિલ્મમાં અભિનય પણ પણ કર્યો છે. તેમણે ટ્વીટર પ શેર કર્યું છે કે સેન્સર બોર્ડના સત્તાધિશો સર્ટીફિકેટને લઈને ખૂબ જ સહયોગી રહ્યા હતા.

અજયે ટ્વીટ કર્યું કે, " 'શિવાય'ને U/A સર્ટીફિકેટ આપ્યું છે. સીબીએફસીના સહયોગ માટે પહલાજ નિહલાનીનો ઘણો આભારી છું."

 

સેન્સર બોર્ડે અજયની 'Shivaay' ને ફક્ત એક કટ સાથે આપ્યું U/A સર્ટીફિકેટ

shivaay-movie-ajay-devgan-sayesha-saigal-kissing

સમાચાર મુજબ, સેન્સર બોર્ડે ફિલ્મને ફક્ત એક કટની સાથે પાસ કરી દીધી છે. જયારે કરણ જૌહરની 'એ દિલ હૈ મુશ્કિલ'માં પાંચ કટ લગાવ્યા હતા, જેમાં રણવીર કપૂર અને એશ્વર્યા રાયના કિસિંગ અને ઈન્તિમેટ સીન પણ સામેલ છે.

જો 'શિવાય'માં અજય અને એરિકા કારના કિસિંગ અને ઈન્તિમેટ સીન્સની વાત કરવામાં આવે તો તેમાં સેન્સર બોર્ડે મામૂલી કટ્સ સાથે તેને પાસ કરી દીધી છે.

 

સેન્સર બોર્ડે અજયની 'Shivaay' ને ફક્ત એક કટ સાથે આપ્યું U/A સર્ટીફિકેટ

shivaay-trailer

 

'શિવાય' દિવાળીના સમયે 28 ઓક્ટોબરે રિલીજ થવાની છે. આ જ દિવસે કરણ જૌહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' પણ રિલીજ થવાની છે.

ફિલ્મ 'શિવાય'માં અજય દેવગન, એરિકા કાર, વીર દાસ અને ગિરીશ આનંદ મુખ્ય ભૂમિકામાં છે.

The post સેન્સર બોર્ડે અજયની ‘Shivaay’ ને ફક્ત એક કટ સાથે આપ્યું U/A સર્ટીફિકેટ appeared first on Vishva Gujarat.

બોલિવુડ અને ટેલિવુડની આ એકટ્રેસે કંઇક આવી રીતે સેલિબ્રેટ કરી Karva Chauth

$
0
0

karva-chuth

બિપાશા બાસુ

bipasha

ગઈકાલે આખા દેશમાં કરવા ચોથ ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવી છે. બોલિવુડ પણ આ મામલે કંઇ કમ નથી. અભિનેત્રી બિપાશા બાસુ, શ્રીદેવી અને રવિના ટંડન સહિત ઘણી અભિનેત્રીઓએ કરવા ચોથનું વ્રત રાખ્યું હતું અને તેમણે પોતાના ફોટા શેર કર્યા છે.

સેલિના જેટલી

celina

બોલિવુડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પણ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખ્યું અને તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અભિનેત્રી બિપાશા બાસુએ પણ મેરેજ પછી કાલે પોતાનો ફર્સ્ટ કરવા ચોથ સેલિબ્રેટ કર્યો છે.

માન્યતા દત્ત

sanjay

કરવા ચોથનું વ્રત કરવામાં ટેલીવિઝનની એક્ટ્રેસ પણ  કંઈ કમ નથી. સનાયા ઈરાની, દિવ્યાંકા ત્રિપાઠી, મિહીકા વર્મા, સમભાવના સેઠે આ વર્ષે મેરેજ કર્યા હતા અને આ વખતે તેમણે ફર્સ્ટ કરવા ચોથ સેલિબ્રેટ કર્યો હતો. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

આમના શરીફ

aamna

અંકિતા લોખંડે

ankita-lokhande

અંકિતા પટેલ

ankita

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka

ગીતા બસરા

geeta

હુનર હલી

hunar

મિહીકા વર્મા

mihika

નિશા રાવલ

nisha

પ્રીતિ ઝીંટા

priety

રવિના ટંડન

raveena

સંભાવના સેઠ

sambhavna

સનાયા ઈરાની

sanaya

શ્રીદેવી

sridevi

The post બોલિવુડ અને ટેલિવુડની આ એકટ્રેસે કંઇક આવી રીતે સેલિબ્રેટ કરી Karva Chauth appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડની ગ્લેમર અભિનેત્રી Nargis Fakhri નો જન્મદિવસ

$
0
0

interesting-fact-about-of-actress-nargis-fakhri-111

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-1

Nargis Fakhri બોલીવુડની ગ્લેમર અભિનેત્રીઓમાંથી એક છે અને તે હંમેશા પોતાની શરતો પર જીવનારી છે. નરગિસ ફખરી એક મનમોહક અને સુંદર અભિનેત્રી છે.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-2

અભિનેત્રી નરગિસ ફખરી ક્યારેક પોતાના અફેરના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા રહેતી હતી. તો ક્યારેક પોતાના લીક ફોટોસના કારણે ચર્ચામાં રહી છે.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-3

નરગિસ ફખરી અમેરિકાનો રિયાલીટી શો અમેરિકન મોડલ સિઝન ૨ નો ભાગ રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી નરગિસ ફખરી બોલીવુડ દુનિયામાંથી પ્રથમ કિંગફિશર સ્વિમસ્યુટ કેલેન્ડર ૨૦૦૯ માં જોવા મળી હતી.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-4

હિન્દી સિનેમામાં નરગિસ ફખરીએ ‘રોકસ્ટાર’ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરની અપોજીટ અભિનય કરતી જોવા મળી હતી.નરગિસ ફખરી હોલીવુડ ફિલ્મ સ્પાઈમાં સહાયક રોલ તરીકે જોવા મળી ચુકી છે.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-5

નરગિસ ફખરી જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૭૯ રોજ ન્યૂયોર્કમાં થયો હતો.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-6

નરગિસ ફખરીના પિતાનું નામ દિવંગત મોહમ્મદ ફખરી છે જે પાકિસ્તાનથી સંબંધ રાખતા હતા. તેમની માતાનું નામ મૈરી છે. નરગિસ ફખરીના માતા-પિતા અલગ થયા ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-7

નરગિસ ફખરીએ નિર્દેશક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ માં રણબીર કપૂરના સાથે રોમેન્ટિક અવતારમાં જોવા મળી હતી.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-8

ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હીટ રહી હતી. આ ફિલ્મના માટે ફિલ્મના બંને લીડને આઈફા હોટેસ્ટ પેઅર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-9

અભિનેત્રી નરગિસ ફખરી પોતાની બીજી ફિલ્મ ‘મદ્રાસ કૈફે’ માં એક્શન અંદાજમાં જોવા મળી હતી.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-10

નરગિસ ફખરીની હમણાં જ ફિલ્મ ‘બેન્ઝો’ રિલીઝ થઈ હતી.

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-11

આ ફિલ્મમાં તે અભિનેતા રિતેશ દેશમુખની સાથે અભિનય કરતી જોવા મળી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ...

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-12

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-13

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-14

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-15

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-16

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-17

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-18

બોલીવુડની ગ્લેમર અભિનેત્રી નરગિસ ફખરી

interesting-fact-about-of-actress-nargis-fakhri-19

The post આજે છે બોલીવુડની ગ્લેમર અભિનેત્રી Nargis Fakhri નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

Ae Dil Hai Mushkil ની રીલીઝ થઈ આસાન, કેન્દ્ર સરકારે આપી બાંહેધરી

$
0
0

rajnath-singh-said-ae-dil-hai-mushkil-released-without-any-violence

પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનની હાજરીના કારણે મુશ્કેલીમાં ફસાયેલ ફિલ્મ Ae Dil Hai Mushkil ની રીલીઝને લઈને ફિલ્મના નિર્માતા કરણ જોહરે આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. ગૃહમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે, તે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે કે, ફિલ્મ તેના નિર્ધારિત સમય પર જ રીલીઝ થઇ શકે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ફિલ્મની રીલીઝ માટે સરકાર પૂર્ણ સપોર્ટ કરશે.

ગૃહમંત્રીનું આશ્વાસન મળ્યા બાદ ફિલ્મની કાસ્ટ ગદગદ છે. આ મુલાકાત બાદ ફિલ્મકાર મુકેશ ભટ્ટે જણાવ્યું છે કે, ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' તેના સમયે જ રીલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનના કામ કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા દળોએ ધમકી આપી છે કે તે ફિલ્મનું પ્રદર્શન નહિ કરવા દે અને તે સિનેમાઘરોને નુકસાન પહોચાડશે, જ્યાં તે ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું કહેવું છે કે, ગયા મહીને જમ્મુ અને કાશ્મીરના ઉરીમાં સ્થિત સેના કેમ્પ પર થયેલ આતંકવાદી હુમલામાં ૧૯ જવાનોના શહીદ થયા બાદ જનતામાં આવેલ ગુસ્સાનું ધ્યાન રાખતા પાકિસ્તાની કલાકારોને પૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દેવા જોઈએ.

જો કે, આ દરમિયાન, સરકારે સિનેમાહોલને સુરક્ષા આપવાનું આશ્વાસન આપ્યું છે, જ્યાં ૨૮ ઓક્ટોબરે રીલીઝ થયા બાદ 'એ દિલ હૈ મુશ્કિલ' નું પ્રદર્શન થઇ રહ્યું હશે. મંગળવારે જ કરણ જોહરે એક વિડીઓ જારી કરીને નિવેદન આપ્યું હતું જે, તે હવે પાકિસ્તાની કલાકારો સાથે કામ નહિ કરે, પરંતુ તેમણે 'એ' દિલ હૈ મુશ્કિલ' ને નુકશાન નહિ પહોચાડવા માટે પણ અપીલ કરી હતી.

The post Ae Dil Hai Mushkil ની રીલીઝ થઈ આસાન, કેન્દ્ર સરકારે આપી બાંહેધરી appeared first on Vishva Gujarat.


આ ટીવી એકટ્રેસે ૧૧ કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos

$
0
0

sambhavna

સંભાવના સેઠ

sambhavna1

ટીવી શો 'બિગ બોસ' ની એક્સ કન્ટેસ્ટંટ રહેલ આઈટમ ગર્લ સંભાવના સેઠના તાજેતરમાં મેરેજ થયા હતા. ત્યારબાદથી સંભાવના સેઠના અંદાજ થોડા બદલાઈ ગયા છે. સંભાવનાએ પોતાનું વજન ઘટાડ્યા પછીના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

સંભાવના સેઠ

sambhavna2

આ ફોટામાં સંભાવના વધારે હોટ લાગી રહી છે. ભોજપુરી ફિલ્મોની સ્ટાર ડાન્સર સંભાવના સેઠ છેલ્લા ઘણા સમયથી ઘણા ફોટા તે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી રહી છે.

સંભાવના સેઠ

sambhavna3

ઉલ્લેખનીય છે કે, બોલિવૂડની આઈટમ ગર્લ અને બિગબોસ ફેમ સંભાવના શેઠ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ ટીવી એક્ટર અવિનાશ દ્ધીવેદીની સાથે લગ્ન ગ્રંથી થી જોડાઈ હતી.

સંભાવના સેઠ

sambhavna4

સંભાવનાનો પતિ અવિનાશ બિગબોસ સિઝન-૧ માં નજર આવી ચૂક્યો છે. તો સંભાવના પણ બિગબોસ સિઝન-૨માં નજર આવી ચૂકી છે.

સંભાવના સેઠ

sambhavna5

સંભાવનાએ પોતાના માતા-પિતાની વિરુધ્ધ જઈને અવિનાશ સાથે સગાઈ કરી હતી પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે.

સંભાવના સેઠ

sambhavna6

અવિનાશ વ્યવસાયિક રીતે એક્ટર અને ડાન્સર છે. આ મેરેજ માટે સંભાવનાના પેરેન્ટ્સ રાજી હતા નહિ. સંભાવનાએ કહ્યું કે,તેણે પોતાના પેરન્ટસની મરજી વિરુધ્ધ જઈ સગાઈ કરી હતી.

સંભાવના સેઠ

sambhavna7

સંભાવનાના પેરેન્ટ્સને અવિનાશથી પ્રોબ્લેમ હતો. કારણકે જ્યારે સંભાવના અને અવિનાશનું અફેર શરુ થયું હતું ત્યારે અવિનાશ આર્થિક રીતે સધ્ધર હતો નહિ, પરંતુ હવે બધું ઠીક થઈ ગયું છે.

સંભાવના સેઠ

sambhavna8

સંભાવના સેઠ

sambhavna9

સંભાવના સેઠ

sambhavna10

The post આ ટીવી એકટ્રેસે ૧૧ કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos appeared first on Vishva Gujarat.

Shocking! બિગબોસના કન્ટેસ્ટંટ Omji Baba ની છે પોલીસને તલાશ, થઈ શકે છે જેલ

$
0
0

omji-baba1

બાબા ઓમજી

omji-baba3

બાબા ઓમજી પહેલા દિવસથી જ્યાં હંસીનું પાત્ર બન્યા તો બીજા દિવસે જ બાબાનો સાચો ચહેરો સામે આવી ગયો છે. ઘરની મહિલાઓએ બાબા પર ઘણા પ્રકારના આરોપ પણ લગાવ્યા છે. પરંતુ એવું નથી કે, બાબા પર માત્ર બિગબોસના ઘરમાં જ આરોપ લાગી રહ્યા છે, બાબાની વિરુધ્ધ રિયલ લાઈફમાં પણ ઘણા કેસ નોંધાયેલ છે. એટલું જ નહિ પોલીસ પણ બાબાની તપાસ કરે છે.

બાબા ઓમજી

omji-baba4

બાબા ઓમજી મહારાજનું સાચું નામ છે વિનોદાનંદ ઝા. બાબ ઓમ પર મહિલાઓના ન્યૂડ ફોટા રાખવાનો કેસ નોંધાયેલ છે. તેની સાથે ૧૧ સાયકલ ચોરવાનો કેસ પણ નોંધાયેલ છે. એટલું જ નહિ બિગબોસ બાબાની વિરુધ્ધ આર્મ્સ એક્ટ અને ટાડા જેવા ઘણા ક્રિમીનલ કેસ નોધાયેલા છે.

બાબા ઓમજી

omji-baba2

તાજેતરમાં બાબ ઓમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાબાને એક ન્યુઝ ચેનલની ચર્ચામાં એક મહિલાને જોરદાર થપ્પડ માર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાબાને બહુ જલ્દી કોર્ટમાંહાજર કરવામાં આવશે. જો બાબાની વિરુધ્ધ નોંધાયેલ કેસ સાબિત થાય છે તો તેમને જેલ પણ થઈ શકે છે.

બાબા ઓમજી

omji-baba5
મીડિયા રિપોર્ટ મુજબ, અત્યારે બાબાની વિરુધ્ધ બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો છે. કારણકે બિગબોસ શરુ થવાના ૨ દિવસ પહેલા બાબાની કોર્ટમાં પેશી હતી પરંતુ બાબા ત્યાં હાજર ના થયા હોવાથી તેમની બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યો છે.

The post Shocking! બિગબોસના કન્ટેસ્ટંટ Omji Baba ની છે પોલીસને તલાશ, થઈ શકે છે જેલ appeared first on Vishva Gujarat.

અરે વાહ! ૨૦૧૭ માં Akshay Kumar ની એક નહિ પરંતુ ૭ ફિલ્મો થશે રિલીઝ!!!

$
0
0

Akshay

અક્ષય કુમાર

akshy

ખેલાડી અક્ષય કુમારના દિવસ બહુ સારા ચાલી રહ્યા છે. જો કે તે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ૨ દાયકાથી કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તે મુકામ પ્રાપ્ત થયો નથી જે તેમની સાથે આવેલ અન્ય એક્ટર્સ જેવા કે, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનને મળ્યું. ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાન એક્ટર્સ રાજ કરી રહ્યા છે. તેમની સામે કોઈ ટકી શક્યું નથી પરંતુ હવે ખેલાડી અક્ષયે તે કરાવી બતાવ્યું છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. વર્ષ ૨૦૧૬ અક્ષય માટે સારો રહ્યો કે, તેણે ફિલ્મની કમાણી અને લોકપ્રિયતાના મામલે ઘણા લોકોને પાછળ છોડી દીધા છે.

જ્યાં બોલિવુડનો દરેક સ્ટાર વર્ષમાં એક ફિલ્મ કરી લોકોને એન્ટરટેનમેન્ટ કરે છે બીજી તરફ, ખિલાડી અક્ષયે સૌથી અલગ રસ્તો શોધી લીધો છે. તે વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો કરી દે છે અને સતત તે પોતાના ફેન્સ સાથે જોડાયેલ રહે છે. આ વર્ષની જેમ આગામી વર્ષે પણ અક્ષય કુમાર આખું વર્ષ પોતાનો જલવો બતાવતા નજર આવશે. તો આવો નજર નાખીએ ખેલાડીના ૨૦૧૭ ના ફિલ્મી પ્લાન પર.

જોલી LLB ૨

akshy1

અક્ષય કુમાર વર્ષ ૨૦૧૭ ની શરૂઆત કરશે ફિલ્મ LLB ૨ થી જેના શૂટિંગમાં આજકાલ તેઓ વ્યસ્ત છે. ફિલ્મમાં તેમની સાથે હુમા કુરેશી પણ નજર આવશે.

ક્રેક

akshy2

અક્ષયની ફિલ્મ ક્રેક ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે જેને નીરજ પાંડે બનાવી રહ્યા છે.

રોબોટ ૨

akshy3

ખેલાડી રજનીકાંતની સાથે ફિલ્મ રોબોટ ૨ માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તેમણે નેગેટિવ રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.

નમસ્તે ઇંગ્લેન્ડ

akshy4

નમસ્તે ઇંગ્લેન્ડને લઈને ઘણા સમયથી વાત ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૧૭ માં શરુ કરી દેવામાં આવશે.

હેરાફેરી ૩

akshy5

હેરા ફેરીની સુપરહિટ સીરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ પણ અક્ષય કુમાર આવતા વર્ષથી શરુ કરશે.

થેરી- હિન્દી રિમેક

akshy6

એક્ટર વિજયની સુપરહિટ સાઉથ ફિલ્મ 'થેરી' ના હિન્દી વર્ઝનમાં અક્ષય કુમાર રોલ પ્લે કરશે. આ ફિલ્મ પણ આગામી વર્ષે રિલીઝ થશે.

ટોઈલેટ એક પ્રેમ કથા

Akshay

નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત 'ટોયલેટ એક પ્રેમ કથા' ફિલ્મનું શૂટિંગ પણ આગામી વર્ષે શરુ થશે.

The post અરે વાહ! ૨૦૧૭ માં Akshay Kumar ની એક નહિ પરંતુ ૭ ફિલ્મો થશે રિલીઝ!!! appeared first on Vishva Gujarat.

Salman Khan માટે આવું પણ વિચારી શકે છે લૂલિયા!

$
0
0

salman-khan42

સલમાન ખાન

Salman Khan3

સલમાન ખાન અને લૂલિયા વંતુરનું અફેર અને તેમના મેરેજના ન્યુઝ મીડિયામાં બહુત ચર્ચામાં છે પરંતુ થોડા સમય પહેલા લૂલિયા પોતાના દેશ રોમાનિયા પરત આવી ચૂકી છે. તમે પણ તે જાણીને હેરાન રહી જશો કે, લૂલિયા હજુ પણ દરેક ક્ષણ સલમાનને યાદ કરે છે.

સલમાન ખાન

salman khan

ત્યારે તો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કરવા ચોથના દિવસે કંઇક એવું પોસ્ટ કર્યું જેને વાંચ્યા પછી બધાને ખબર પડશે કે તે ભાઈજાનને કેટલી ક્લોઝ છે. લૂલિયાની આ પોસ્ટ સલમાન અને તેના રિલેશનશિપની ચર્ચાઓને એકવાર ફરીથી હવા આપી રહ્યું છે.

સલમાન ખાન

Salman Khan1

લૂલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક નવવિવાહિત કપલનો ફોટો શેર કરતા લખ્યું કે, '"God has given each one of us 2 eyes, 2 ears, 2 hands, 2 legs. To be complete we need THE matching heart. Celebrate love, it's the most beautiful gift we have. Happy Karva Choth!''

સલમાન ખાન

Salman Khan2

લૂલિયાએ લખ્યું કે, ભગવાને બધાને બે આંખ, બે કાન, બે હાથ, બે પગ આપ્યા છે પરંતુ કમ્પ્લીટ થવા માટે આપણે મેચિંગ હાર્ટની જરૂરિયાત છે. લૂલિયાની નજરમાં પ્રેમ આપણેને મળનાર સૌથી સુંદર ગિફ્ટ છે.

સલમાન ખાન

Salman Khan4

સલમાન ખાન અને રોમાનિયન બ્યુટી અને લૂલિયા વંતુર પોતાના સંબંધને ભલે માત્ર મિત્રતાનું નામ આપે પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેમના ફેન્સ આજે પણ બોલિવુડના અન્ય લવ બર્ડ્સની જેમ જ જોવે છે. આ જ કારણ છે કે, આ જોડીની દરેક અપડેટ પર મીડિયાથી લઈને તેમના ફેન્સની નજર રહે છે.

સલમાન ખાન

Salman Khan5

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ  છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે. આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે.

સલમાન ખાન

Salman Khan

સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાન

Salman Khan7

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન

Salman Khan9

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતાસલમાને મદદ કરતી નજર આવી હતી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે.

સલમાન ખાન

Salman Khan10

સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી. તે જોઇને હવે એવું લાગી રહ્યું છે કે,  લૂલિયા સલમાન ખાનની ફેમિલી સાથે હળીમળી ગઈ છે.

The post Salman Khan માટે આવું પણ વિચારી શકે છે લૂલિયા! appeared first on Vishva Gujarat.

The Kapil Sharma Show માં ‘એ દિલ હે મુશ્કિલ’ની ટીમે કરી ખૂબ મસ્તી!

$
0
0

kapil

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show1

રણબીર કપૂર ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્માની સાથે 'ધ કપિલ શર્મા શો' ના સેટ પર પહોચ્યા છે. અહીં તેમણે પોતાની અપકમિંગ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નું પ્રમોશન કર્યું.

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show2

તે દરમિયાન જ્યાં સુનીલ ગ્રોવર અને ઐશ્વર્યાની ફની કેમેસ્ટ્રી ખૂબ હસાવશે. બીજી તરફ, સુગંધા મિશ્રા ફની અંદાજમાં રણબીરને પ્રપોઝ કરતા જોવા મળશે.

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show3

રણબીર, એશ્વર્યા અને અનુષ્કાએ ફિલ્મ 'બંટી ઔર બબલી' ના ફેમસ સોંગ 'કજરારે...' પર શાનદાર ડાંસ પરફોર્મ કર્યું.

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show4

અલી અસગર અને કીકુ શારદાએ 'એ દિલ..'ના સ્ટાર્સ સાથે ફની મુમેન્ટસ શેર કર્યા. તમને જણાવી દઈએ કે, કરણ જોહર ડિરેક્ટેડ 'એ દિલ હે મુશ્કિલ' ની રિલીઝ ડેટ ૨૮ ઓક્ટોબર છે.

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show5

ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા સ્ટારર 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ અઢી મિનીટના આ ટ્રેલરમાં રણબીર-અનુષ્કાની ફ્રેન્ડશિપ અને રણવીર-એશ્વર્યાની સીઝલીંગ-હોટકેમેસ્ટ્રીથી ભરપૂર છે.

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show6

ટ્રેલરમાં કેટલાક દમદાર ડાયલોગ્સ ટ્રેલરમાં તમને જોવા મળશે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે. આગળ જુઓ વધુ ફોટા....

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show7

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show8

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show9

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show10

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show11

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show12

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show13

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show14

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show15

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show16

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show17

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show18

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show19

ધ કપિલ શર્મા શો

kapil-sharma-show20

The post The Kapil Sharma Show માં ‘એ દિલ હે મુશ્કિલ’ ની ટીમે કરી ખૂબ મસ્તી! appeared first on Vishva Gujarat.

Kim Kardashian BirthDay

$
0
0

birthday-special-kim-kardashian

હોલીવુડ હોટેસ્ટ સ્ટાર કિમ કાર્દાશિયન

11

Kim Kardashian 1

હોલીવુડ હોટેસ્ટ સ્ટાર કિમ કાર્દાશિયન

22

કિમ કાર્દાશિયન આજે ૩૬ વર્ષની થઈ ગઈ છે.

હોલીવુડ હોટેસ્ટ સ્ટાર કિમ કાર્દાશિયન

33

તેમનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૯૮૦ ના રોજ લોસ એન્જલસમાં થયો હતો.

The post Kim Kardashian BirthDay appeared first on Vishva Gujarat.

Super Dancers ની ટીમ આરકેના વારસાને આપશે અંજલિ

$
0
0

dancers

સુપર ડાન્સર્સ શો

dancers1

રાજ કપૂર, શમ્મી કપૂર, રિશી કપૂર કે રણબીર કપૂર હોય, કપૂર પરિવારે દાયકાઓથી ભારતીય દર્શકોનું મનોરંજન કર્યું છે. રણબીર કપૂરે હાલમાં સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરના સેટની મુલાકાત લીધી ત્યારે પ્રતિભાશાળી બાળકોએ આરકેના વારસાને અંજલિ આપવાનો મોકો ઝીલી લીધો હતો.

સુપર ડાન્સર્સ શો

dancers2

રણબીર પણ આ સૌજન્યથી ગદગદ થઈ ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે અસીસ દાસ અને દિત્યા ભાંડેએ રાજ કપૂરને ચમકાવતા સદાબહાર ગીત મેરા જૂતા હૈ જાપાની પર અદભુત પરફોર્મન્સ કર્યું.

સુપર ડાન્સર્સ શો

dancers3

વીતેલા યુગની યાદ તાજી કરવા બદલ રણબીરે ખુશી વ્યક્ત કરી હતી. તેણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે આ ગીત તેઓ પરફોર્મ કરે છે તે જ મંચ પર શૂટ કરાયું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સુપર ડાન્સર્સ શો

dancers4

ઓ હસીના ઝુલ્ફોં વાલી, મેરા જૂતા હૈ જાપાની, બદન પે સિતારે જેવાં કપૂર પરિવારના કલાકારોને ચમકાવતાં ગીતો પર આ સમયે સ્પર્ધકોએ પરફોર્મ કર્યું હતું.

સુપર ડાન્સર્સ શો

dancers5

અત્યંત પ્રતિભાશાળી દીપાલી બોરકર અને સિદ્ધાંત દામેદારે ઓ હસીના ઝુલ્ફોં વાલી પર પરફોર્મ કર્યું હતું, જ્યારે યોગેશ અને લક્ષ્મણ ઐ દિલ હૈ મુશ્કિલને તાલે ઝૂમ્યાં હતાં.

સુપર ડાન્સર્સ શો

dancers6

રાષ્ટ્રીય ટેલિવિઝન પર આરકેના વારસાને આ ખરેખરે ઉત્તમ અંજલિ સમાન છે. બાળકોએ શો પર આવારા હૂં, જહાં મૈં જાતી હૂં, બદન પે સિતારે, બદતમીઝ દિલ જેવાં લોકપ્રિય ગીતો પર પરફોર્મ કરીને રણબીરનું સ્વાગત કર્યું હતું. તે બધા જ પરફોર્મન્સથી મંત્રમુગ્ધ બની રહ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

The post Super Dancers ની ટીમ આરકેના વારસાને આપશે અંજલિ appeared first on Vishva Gujarat.


સલમાનની ‘Dabangg 3’માં જોવા મળશે આ ડબલ મજા….

$
0
0

salman

સલમાન ખાનના જલવા અને દબંગાઈ સિવાય આ વખતે 'દબંગ' ની ત્રીજી સીરીઝમાં તેમના ભાઈ અને બોલિવુડ એક્ટર અરબાઝ ખાન વધારે મજેદાર રોલ પ્લે કરતા નજર આવશે. 'દબંગ' સીરીઝની આ ફિલ્મમાં અરબાઝ ખાન ફર્સ્ટ ટાઈમ ડબલ રોલમાં નજર આવશે. ફિલ્મમાં તે ૪૦ વર્ષીય બિઝનેશમેનના રોલમાં હશે, જે બહુ નાની ઉંમરની યુવતી સાથે મેરેજ કરે છે. ત્યારબાદ આ બિઝનેશમેનનું મર્ડર થઈ જાય છે અને ફિલ્મની સ્ટોરી નવો મોડ લે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનું નિર્દેશન ચન્દ્રકાન્ત સિંહ કરશે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરુ થવાનું છે. તાજેતરમાં અરબાઝ ખાનના ભાઈ સોહેલ ખાનની ફિલ્મ 'ફ્રીકી અલી' માં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન આગામી વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડમાં એક્ટર સલમાન ખાનની સાથે પોતાનું ડેબ્યુ કરનાર સોનાક્ષી સિન્હા એક વાર ફરીથી સલમાન ખાન સાથે નજર આવશે. ફિલ્મ દબંગ અને દબંગ ૨ માં પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનારી સોનાક્ષી સિન્હા દબંગ ૩ માં સલમાનની અપોઝીટ નજર આવશે.

જી હાં, ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને કહ્યું કે, તેમની આગામી ફિલ્મ દબંગ-૩ માં પણ સલમાન ખાનની અપોઝીટ સોનાક્ષી સિન્હા જ રહેશે. બધા જાણે છે કે, સલમાનનો દબંગ અંદાજ બોક્સ ઓફિસ પર સુપર હીટ રહ્યો છે. આ કારણે હવે દબંગ ૩ પણ બહુ જલ્દી આવવાનું છે. જો કે, ફિલ્મમાં સલમાનની અપોઝીટ હિરોઇનને લઈને ઘણી અટકળ લગાવવામાં આવી રહી હતી.

The post સલમાનની ‘Dabangg 3’ માં જોવા મળશે આ ડબલ મજા…. appeared first on Vishva Gujarat.

Hrithik Roshan ની ફિલ્મ ‘Kaabil’ નું શાનદાર ટીઝર થયું રીલીઝ

$
0
0

kaabil-teaser-released

અભિનેતા હૃતિક રોશનની આગામી ફિલ્મ 'કાબિલ' નું ટ્રેલર ૨૬ તારીખે રિલીઝ કરવામાં આવશે પરંતુ ટ્રેલર પહેલા જ દર્શકોનો ઉત્સાહ બનાવી રાખવા માટે ફિલ્મના નિર્માતાઓએ એક ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં કંઈ બતાવવામાં આવ્યું નથી પરંતુ હૃતિક રોશનનો અવાજ દિલને સ્પર્શી જાય છે.

ટીઝરમાં હૃતિક રોશન કહી રહ્યા છે કે, તમારી આંખો તો ખુલ્લી રહેશે સર પરંતુ તમે કંઇ જોઈ શકશો નહિ. તમારા કાન ખુલ્લા રહેશે પરંતુ તમે કંઈ સાંભળી શકશો નહિ. તમારું મોં ખુલ્લું રહેશે પરંતુ તમે કંઈ બોલી શકશો નહિ અને સૌથી મોટી વાત સર તમે બધું સમજી જશો પરંતુ તમે કોઈને સમજાવી શકશો નહિ. જો કે, આ બધું હૃતિક ક્યાં ઇન્ટેન્સમાં કહી રહ્યા છે તે સમજમાં આવી રહ્યું નથી તો આ કારણે ફિલ્મની સ્ટોરીને લઈને લોકોની જિજ્ઞાસા વધી ગઈ છે.

સંજય ગુપ્તા દ્ધારા નિર્દેશિત આ ફિલ્મમાં હૃતિક રોશન અને યામી ગૌતમ મેઈન રોલમાં છે અને આ ફિલ્મ આગામી ૨૬ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

https://youtu.be/LV98116p-pQ

The post Hrithik Roshan ની ફિલ્મ ‘Kaabil’ નું શાનદાર ટીઝર થયું રીલીઝ appeared first on Vishva Gujarat.

Photos : ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

$
0
0

shanina-shaik-photoshoot-for-instyle-magazine

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-1

મુંબઇ : સુપર મોડલ શૈનિના શાયકે ફોટોશૂટના કેટલાક ગ્લેમેરસ ફોટોસ હમણાં જ જોવા મળ્યા છે.

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-2

તેમણે ‘InStyle’ મેગેઝિનના માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-3

બ્લેક, ટ્રાન્સપેરેટ અને કલરફૂલ આઉટફિટ્સમાં આ થયેલ ફોટોશૂટની ફોટોસ સોશિયલ સાઈડ વાયરલ થઈ રહી છે.

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-4

નવેમ્બર મહિના માટે કરવામાં આવેલ ફોટોશુટના કેટલાક ફોટોસ તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-5

તમને જણાવી દઈએ કે, શૈનિના ઘણી વખત વિવિધ બ્રાન્ડ અને મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવતી રહે છે.

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-6

તેમણે ૨૦૧૫ માં અભિનેત્રી શાહરૂખ ખાનની સાથે પણ ‘Vogue’ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-7

તે ઘણી ફેમસ ફેશન શોના માટે રેમ્પવોક કરી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-8

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-9

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-10

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-11

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-12

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-13

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-14

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-15

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-16

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-17

ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક

shanina-shaik-photoshoot-for-instyle-magazine-18

The post Photos : ફોટોશુટમાં Shanina Shaik નો સીઝલિંગ લુક appeared first on Vishva Gujarat.

અચ્છા! …તો આ કારણે રણબીર કપૂરને ડેડી સમજી બેઠી Aishwarya Rai ની પુત્રી આરાધ્યા

$
0
0

aishwarya

ઐશ્વર્યા રાય

aishwarya1

ઐશ્વર્યા રાય અને રણબીર કપૂર પોતાની જબરદસ્ત કેમેસ્ટ્રીના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી કેવલ એશ્વર્યાની સુંદરતા અને રણબીર સાથે તેની ઇન્ટેન્સ કેમેસ્ટ્રીની ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં બંનેના લવ મેકિંગ સીન્સ પણ છે.

ઐશ્વર્યા રાય

aishwarya2

એક તરફ જ્યાં તેમની કેમેસ્ટ્રી ચર્ચાઓમાં તેનું એક ફોટોશૂટ પણ સોશિયલ મીડિયામાં છવાયેલ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, માત્ર એશ્વર્યા જ નથી જે રણબીરની આટલી સારી ફ્રેન્ડ બની ગઈ છે. તેની પુત્રી આરાધ્યા પણ રણબીરની મોટી ફેન છે.

ઐશ્વર્યા રાય

aishwarya3

આરાધ્યાને રણબીરની ફિલ્મ 'તમાશા' નું સોંગ મટરગશ્તી વધારે પસંદ છે. રણબીર અને આરાધ્યા વિશે વાત કરતા એશ્વર્યાએ જણાવ્યું કે, એકવાર આરાધ્યાએ ભૂલથી રણબીર કપૂરને ડેડી સમજી લીધા.

ઐશ્વર્યા રાય

aishwarya4

તેણે જણાવ્યું કે, હું રણબીર સાથે શૂટિંગ કરી રહી હતી. તે દરમિયાન મેં આરાધ્યાને ફેસટાઈમ પર કોલ કર્યો. આરાધ્યાએ રણબીરને જોતા જ સ્માઈલ કરી તો તેને પણ સારી રીતે ઓળખતી હતી.

ઐશ્વર્યા રાય

aishwarya5

પરંતુ એકવાર આરાધ્યા રણબીરને જોતા જ તેમની તરફ દોડી. તે સમયે રણબીરે બ્લેક જેકેટ અને તેની સાથે રણબીરે અભિષેકની જેમ ટોપી પહેરી હતી. તેની સાથે રણબીરે અભિષેકની જેમ દાઢી પણ વધારી હતી. આરાધ્યાને લાગ્યું કે તે અભિષેક છે. જેવું જ આરાધ્યાએ તેમને હગ કર્યું તો તે સમજી ગઈ કે આ બીજું કોઈ છે.

ઐશ્વર્યા રાય

aishwarya6

ઐશ્વર્યા રાય

aishwarya7

 

The post અચ્છા! … તો આ કારણે રણબીર કપૂરને ડેડી સમજી બેઠી Aishwarya Rai ની પુત્રી આરાધ્યા appeared first on Vishva Gujarat.

બોન્ડ! શું તમને સાચે જ લાગતું હતું કે Pan Masala થી દાંત ‘સફેદ’થાય છે…

$
0
0

pierce

સોશિયલ મીડિયાએ એક વાર ફરીથી પીયર્સ બ્રોસનને ઘેરી લીધા છે. થોડા દિવસ પહેલા ભારતીય પાન મસાલા કંપનીની જાહેરાતમાં તે નજર આવ્યા હતા ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. પરંતુ હવે તે જાહેરાત સાથે જોડાયેલ એક નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે કહ્યું કે, તેઓ આ વાતથી સ્તબ્ધ અને દુખી છે કે, ખોટી રીતે તેમના ફોટા એવા ઉત્પાદનના પ્રમોશન માટે કરવામાં આવી રહ્યા છે જે કોઈના માટે ખતરો પણ બની શકે છે.

બ્રોસને પીપલ મેગેઝીન માટે આ નિવેદનમાં કહ્યું કે, તેમને કંપની દ્ધારા જણાવવામાં આવ્યું હતું કે, તે એક (ટુથ વાઈટનર/ ફ્રેશનર) ની જાહેરાત છે જેમાં એવા કોઈ પદાર્થ નથી જેનાથી મોં લાલ થઈ જાય છે. તેમણે કહ્યું કે, મેં ઘણા વર્ષ મહિલાઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણના મુદ્દા પર કામ કર્યું છે. હું સ્તબ્ધ છું કે, પાન બહાર પોતાના પાન મસાલા ઉત્પાદનોની પૂરી રેંજ માટે મારા ફોટાને ઉપયોગ કરી રહ્યા છે.

બ્રોસનનું કહેવું છે કે, તેમણે માત્ર એક ઉત્પાદનની જાહેરાત માટે હામી ભરી હતી જેના વિશે કહેવામાં આવ્યું હતું કે, તેમાં પ્રાકૃતિક પદાર્થ છે અને તંબાકુ, સોપારી અથવા કોઈ અન્ય પદાર્થ નથી જેનાથી શરીરને નુકસાન પહોચી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી તમે જેમ્સ બોન્ડના હાથમાં ગન, ગેજેટ્સ અથવા માર્ટીનીનો ગ્લાસ જોયો હશે પરંતુ શું તમે આ ફેમસ હોલિવુડ કેરેકટરના હાથમાં પાન મસાલાનો ટશન જોયો છે? કદાચ ના. તો હવે તમે સતત પોતાની ટીવી સ્ક્રીન પર પાન મસાલાની જાહેરાત વિડીયોમાં જોઈ શકો છો.

વાત જાણે એમ છે કે, ફેમસ હોલિવુડ એક્ટર પીયર્સ બ્રોસનન આજકાલ પાન મસાલાની જાહેરાતના વિડીયોમાં ખૂબ ધૂમ મચાવે છે. આ ૬૩ વર્ષના હોલિવુડ સ્ટારને એકવાર ફરીથી જેમ્સ બોન્ડના લૂકમાં જોવું તે પણ હાથમાં પાન મસાલાની સાથે વાસ્તવમાં મજેદાર અને ફની છે.

જેમ્સ બોન્ડ 007 in GoldenEye, Tomorrow Never Dies, Die Another Day and The World is not enough જેવી ઘણી સપુરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ આ સ્ટારની પાન મસાલાની ઇન્ડિયન એડની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્વીટર પર પિયર્સની આ જાહેરાતને લઈને અલગ-અલગ જોક્સ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

The post બોન્ડ! શું તમને સાચે જ લાગતું હતું કે Pan Masala થી દાંત ‘સફેદ’ થાય છે… appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live


Latest Images