Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

થાઈલેન્ડમાં બોયફેન્ડ સાથે વેકેશન એન્જોય કરી રહી છે Rochelle Rao

$
0
0

rochell

રોશેલ રાવ

rochelle1

રોશેલ રાવ અત્યારે થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે. રોશેલ બિગબોસની સીઝન ૯ થી લાઇમલાઇટમાં આવી હતી. રોશેલ બિગબોસ પછી ખૂબ ફેમસ થઈ પરંતુ તેની પહેલા તેને વર્ષ ૨૦૧૨ માં મિસ ઇન્ડિયા ઈંટરનેશનલના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી.

રોશેલ રાવ

rochelle2

રોશેલ કિંગફિશરના કેલેન્ડરમાં પણ ફીચર થઈ છે. રોશેલ તેની સાથે ત્યાં તેના પ્રેમી કીથ સાથે ગઈ છે. તમે રોશેલને કપિલ શર્માના શો પર પણ જોઈ હશે.

રોશેલ રાવ

rochelle3

રોશેલ રાવ આઇપીએલ સીવાય એનાલિસિસ શો ‘એકસ્ટ્રા ઇનિંગ્સ’ને પણ હોસ્ટ કરી ચુકી છે. રોશેલ રાવ હાલમાં રોશેલ રાવ આઈપીએલમાં એન્કરીંગ કરી રહી છે.

રોશેલ રાવ

rochelle4

તે આઈપીએલ મેચોમાં ખેલાડીઓની સાથે વાતચીત કરતી જોવા મળે છે. રોશેલને ક્રિકેટમાં ખુબ જ રસ છે. આઈપીએલની હોસ્ટ પહેલા તે કિંગફિશરની ગર્લ્સ રહી ચુકી છે.

રોશેલ રાવ

rochelle5

તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં રોશેલ રાવની એન્ટ્રી વિજય માલ્યાના કારણે થઈ હતી. તે ૨૦૧૪ માં કિંગફિશરની કેલેન્ડરની ગર્લ્સ રહી ચુકી છે. તેની સાથે તે માલ્યાની સાથે ઘણી પાર્ટીમાં દેખાઈ ચુકી છે. રોશેલ રાવ જલક દિખલા જા, ખતરો કે ખેલાડી, બીગ બોસ-૯ જેવા ટીવી શો માં દેખાઈ ચુકી છે.

રોશેલ રાવ

rochelle6

ચેન્નઇમાં ૧૯૮૮માં જન્મેલી રોશેલ રાવ એક મોડલ અને એન્કર છે. તેના પિતા ડો.એન.વી. રાવ વકીલ છે. રોશેલે એમઓપી વેષ્ણવ કોલેજ ફોર વુમનમાંથી ઇલેકટ્રોનિક મીડિયામાં બીએસસીનો અભ્યાસ કર્યો છે. રોશેલને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. રોશેલ ૨૦૧૨ માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બની ચુકી છે.

The post થાઈલેન્ડમાં બોયફેન્ડ સાથે વેકેશન એન્જોય કરી રહી છે Rochelle Rao appeared first on Vishva Gujarat.


Deepika Padukone ને છે બાળકો વ્હાલા…. આ રહ્યો પુરાવો!

$
0
0

vg-4

દીપિકા પાદુકોણ

deepika1

દીપિકા પાદુકોણ બોલિવુડની લીડ એક્ટ્રેસ છે અને તેના ફેંસની સંખ્યા વધારે છે. તેઓ દીપિકાની બ્યુટી અને એક્ટિંગ સ્કિલને વધારે પસંદ કરે છે.

દીપિકા પાદુકોણ

deepika2

જ્યારે વાત કરવામાં આવે દીપિકાની તો તે તેના ફેંસને બહુ લવ કરે છે પરંતુ તે વધારે લવ બાળકોને કરે છે.

દીપિકા પાદુકોણ

deepika3

તે જ્યારે કોઈ ઇવેન્ટમાં જાય છે ત્યારે મોટાભાગે બાળકો સાથે રમતી અને મસ્તી કરતા જોવા મળે છે.

દીપિકા પાદુકોણ

deepika4

દીપિકા રિયલ લાઈફમાં પોતાના માતા-પિતાની બહુ ક્લોઝ છે. ખાસ તેને તેની માતાથી વધારે લગાવ છે.

દીપિકા પાદુકોણ

deepika5

દીપિકાને બાળકોથી વધારે લગાવ છે. તે પોતે પણ માતા બનવાની ઈચ્છા રાખે છે અને તે પણ બહુ બધા બાળકોની.

દીપિકા પાદુકોણ

deepika6

આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા જે સાબિત કરે છે કે દીપિકાને બાળકોથી કેટલો લગાવ છે.

દીપિકા પાદુકોણ

deepika7

દીપિકા પાદુકોણ

deepika8

દીપિકા પાદુકોણ

deepika9

દીપિકા પાદુકોણ

deepika10

દીપિકા પાદુકોણ

deepika11

દીપિકા પાદુકોણ

deepika12

દીપિકા પાદુકોણ

deepika13

દીપિકા પાદુકોણ

deepika15

દીપિકા પાદુકોણ

deepika16

The post Deepika Padukone ને છે બાળકો વ્હાલા…. આ રહ્યો પુરાવો! appeared first on Vishva Gujarat.

Malaika Arora Khan ને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પોતાની હોટ ફોટોસ

$
0
0

http://www.vishvagujarat.com/malaika-arora-khan-posted-a-racy-photo-on-instagram/

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-1
Malaika Arora Khan બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી છે. મલાઈકા અરોરા ખાન પોતાના આઈટમ સોનગ દ્વ્રારા જાણીતી છે. મલાઈકા અરોરા ખાન પોતાના હોટ ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર ઘણી વખત પોસ્ટ કરતી રહે છે. તો આવો જોઈએ તેમના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા લેટેસ્ટ ફોટોસ....

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-2

મલાઈકા અરોરા ખાનનું આલ્બમ 'ગુરુ નાલ ઈશ્ક મિટા' આજે પણ લોકો ભૂલ્યા નથી. મલાઈકા અરોરા ખાનએ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત શાહરૂખ ખાન સાથે 'છૈયાં છૈયાં' ગીતથી કરી હતી.

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-4

મલાઈકા અરોરા ખાન પોતાના ઘણા ગીતોથી જાણીતા છે, પરંતુ 'મુ્ન્ની બદનામ હુઈ' ચાહકોને ઘણું પસંદ આવ્યું છે.

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-5

મલાઈકા અરોરા ખાને સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા છે.

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-6

બંનેની ઓળખાણ એક ગાઢ મિત્રતામાં બદલાવવાની ત્યારે શરૂ થઈ જ્યારે એ લોકો 'મિસ્ટર કોફી' એડ માટે સાથે આવ્યા હતા.

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-7

મલાઈકા અરોરા ખાન જયારે ૧૧ વર્ષની હતી, ત્યારે તેમના માતા-પિતા એકબીજાથી જુદા થઈ ગયા હતા.

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-8

મલાઈકા અરોરા ખાન પોતાની બોડી ફિટનેસ માટે જાણીતી છે અને તેના માટે તે દરરોજ એક્સસાઈઝ કરે છે.

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-9

મલાઈકા અરોરા ખાને પોતાના પતિ અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો છે. જેમાં 'દબંગ', 'દબંગ ૨' અને 'ડોલી કી ડોલી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-10

મલાઈકા અરોરા ખાન એક બાળકની માતા છે અને તેમના દીકરાનું નામ અરહાન છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-11

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram-12

મલાઈકા અરોરા ખાન

malaika-arora-khan-posts-a-racy-photo-on-instagram

The post Malaika Arora Khan ને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી પોતાની હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

કરણ જોહરની વિવાદાસ્પદ ફિલ્મ ‘Ae Dil Hai Mushkil’ની સ્ક્રીનિંગમાં પહોચ્યા બોલિવુડ સ્ટાર્સ

$
0
0

adhm

 'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

anushka

તમામ વિવાદો પછી કરણ જોહરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ મુંબઈના થિયેટરમાં રાખવામાં આવી હતી.

 'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

kareena

તે દરમિયાન કરીના કપૂર,શાહરૂખ ખાનની પત્ની ગૌરી, અનુષ્કા શર્મા, રિશી અને નીતુ કપૂર સિવાય ટ્વિન્કલ ખન્ના સહિત ઘણા સ્ટાર્સ સ્પોટ થયા હતા.

 'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-1

સ્ક્રીનિંગ દરમિયાન કરીના કપૂર બ્લેક ડ્રેસમાં ડલ લૂકમાં નજર આવી. તમને જણાવી દઈએ કે, એ દિલ હે મુશ્કિલ અને અજય દેવગણની ફિલ્મ શિવાય બંને એક દિવસે ૨૮ ઓકટોબરે રિલીઝ થશે.

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-2

ઉલ્લેખનીય છે કે, કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' ની રીલીઝને લઈને સંકટના વાદળ હવે વિખેરાઈ ગયા છે.

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-3

ફિલ્મના નિર્માતા-નિર્દેશક કરણ જોહર અને મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી જ્યાર બાદ ફિલ્મની રીલીઝનો રસ્તો સાફ થઇ ગયો છે. આ મુલાકાતમાં કરણ જોહરે એમએનએસની માંગણી માની લીધી છે.

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-4

ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા સ્ટારર 'એ દિલ હે મુશ્કિલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લગભગ અઢી મિનીટના આ ટ્રેલરમાં રણબીર-અનુષ્કાની ફ્રેન્ડશિપ અને રણવીર-એશ્વર્યાની સીઝલીંગ-હોટકેમેસ્ટ્રીથી ભરપૂર છે.

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-5

ટ્રેલરમાં કેટલાક દમદાર ડાયલોગ્સ ટ્રેલરમાં તમને જોવા મળશે. આ ફિલ્મ ૨૮ ઓક્ટોબરે દિવાળીના દિવસે રિલીઝ થશે. આગળ જુઓ વધુ ફોટા...

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-6

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-7

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-8

'એ દિલ હે મુશ્કિલ' ની સ્પેશિયલ સ્ક્રીનિંગ

adhm-screening-9

The post કરણ જોહરની વિવાદાસ્પદ ફિલ્મ ‘Ae Dil Hai Mushkil’ ની સ્ક્રીનિંગમાં પહોચ્યા બોલિવુડ સ્ટાર્સ appeared first on Vishva Gujarat.

Kapil ના શોમાં અજય અને કાજોલે કંઇક આ રીતે કરી એન્ટ્રી..

$
0
0

kapil

ધ કપિલ શર્મા શો

kapil1

અજય દેવગણની ફિલ્મ 'શિવાય' દિવાળીના અવસર પર ૨૮ ઓક્ટોબરે રિલીઝ થશે. અત્યારે 'શિવાય' નું પ્રમોશન કરી રહેલ અજય શનિવારે કપિલ શર્માના ટીવી શો ના સેટ પર પહોચ્યા હતા.

ધ કપિલ શર્મા શો

kapil2

અજયની સાથે તેની પત્ની અને એક્ટ્રેસ કાજોલ પણ હાજર રહી. અજયે કારની સાઈડ સીટ પર કાજોલને બેસાડી અને તેમના ડ્રાઈવર બની તેમણે શો માં ગ્રાંડ એન્ટ્રી કરી.

ધ કપિલ શર્મા શો

kapil3

તમને જણાવી દઈએ કે, પ્રમોશન દરમિયાન કાજોલે ડિઝાઈનર ભૂમિકા શર્માનો ગોલ્ડ એન્ડ વ્હાઈટ અનારકલી શૂટ પહેર્યો હતો. બીજી તરફ, અજય કુર્તા-પાયજામા લૂકમાં નજર આવ્યો હતો.

ધ કપિલ શર્મા શો

kapil4

અભિનેતાથી ડિરેકટર બનેલ બોલિવુડ સ્ટાર અજય દેવગણે પોતાની અપકમિંગ ફિલ્મ 'શિવાય' નું બીજું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ફર્સ્ટ ટ્રેલરની જેમાં આમાં પણ ફોરેન લોકેશન્સ, એક્શન સીન્સ અને ખતરનાક સ્ટંટની ભરમાર છે.

ધ કપિલ શર્મા શો

kapil5

ટ્રેલર જોઈ લાગે છે જાણે ફિલ્મમાં હોલિવુડ ઈફેક્ટસનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની સાથે ટ્રેલરમાં બાપ-દીકરીની એક ઈમોશનલ સ્ટોરી પણ નજર આવી રહી છે. ફર્સ્ટ ટ્રેલર સંપૂર્ણ રીતે અજય દેવગણ પર ફોકસ હતું પરંતુ બીજા ટ્રેલરમાં ફિલ્મની અભિનેત્રીઓને પણ બખૂબી બતાવવામાં આવી છે.

ધ કપિલ શર્મા શો

kapil6

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર અજય દેવગણની ફિલ્મ 'શિવાય' આ દિવાળીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં અજયની સાથે દિલીપ કુમારની ભાણી સાયેશા સહગલ પણ નજર આવશે. ફિલ્મ રિલીઝ થયા પહેલા સાયાશા ચર્ચામાં હતી, કારણકે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં તે બોલ્ડ અને હોટ લૂકમાં દેખાઈ રહી છે.

ધ કપિલ શર્મા શો

kapil7

ધ કપિલ શર્મા શો

kapil8

The post Kapil ના શોમાં અજય અને કાજોલે કંઇક આ રીતે કરી એન્ટ્રી.. appeared first on Vishva Gujarat.

મારી પુત્રીને મારા પર ગર્વ થશે : Shahid Kapoor

$
0
0

shahid-kapoor

અભિનેતા શાહિદ કપૂરનું કહેવું છે કે, તે પોતાની દીકરી મિશા માટે દરેક વસ્તુ સારી બનાવવા માંગે છે અને તે પણઈચ્છે છે કે, તેમની પુત્રીને તેમના પર ગર્વ થાય. શાહિદની પત્ની મીરાં રાજપૂતે ઓગસ્ટમાં એક પુત્રીને જન્મ આપ્યો અને હવે અભિનેતા પિતા હોવા પર દરેક પલનો આનંદ લઇ રહ્યા છે.

સ્ટારની સાથે આયોજિત જીયો મામીના ૧૮ માં ફિલ્મોત્સવ દરમિયાન બોલિવુડના 35 વર્ષના અભિનેતાને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમણે પોતાની પત્ની અને પુત્રી પાસે ગયા પછી કેવો અનુભવ થાય છે? શાહિદે કહ્યું કે, હું ત્યાં જવા માંગતો નથી. મારું માનવું છે કે, મારી આ ભાવનાને એક પિતા જરૂર સમજશે.

શાહિદે કહ્યું કે, તેનાથી તમને ઘણી તાકાત મળે છે. હું આ કારણે મજબૂત અનુભવ કરું છું કારણ કે, હું મિશા માટે લડવા માંગુ છું અને તેના માટે શ્રેષ્ઠ વસ્તુ ઈચ્છું છું. હું દરેક દિવસને વધારે શ્રેષ્ઠ બનાવવા માંગુ છું જેથી મારી પુત્રીને મારા પર ગર્વ થાય.

એક પિતા અને પતિના કિરદારના અભિનય પર થનાર પ્રભાવ વિશે શાહિદે કહ્યું કે, આ કિરદારોએ મને એક અભિનેતા તરીકે નહિ પરંતુ એક મનુષ્યની જેમ બદલ્યો છે. હું મારા જીવનની પ્રાથમિકતાઓ જાણું છું અને તે પણ સમજુ છું કે મારે મારો સમય કોને આપવો છે.

The post મારી પુત્રીને મારા પર ગર્વ થશે : Shahid Kapoor appeared first on Vishva Gujarat.

આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો !

$
0
0

bollywood

સોનમ કપૂર

sonam kapoor

વાત જો ગ્લેમરસ વર્લ્ડની હોય તો દરેક સેલિબ્રિટી બ્યુટીફૂલ દેખાવા માંગે છે. પરંતુ ઘણીવાર વધારે સારું દેખાવાના ચક્કરમાં કંઇક આવી હાલત થઈ જતી હોય છે.

સોનમ કપૂર ફેશન આઈકોન માનવામાં આવે છે પરંતુ આ ફોટામાં તેમનો મેકઅપ જોઈ લોકોના હોશ ઉડી જશે.

એશ્વર્યા રાય

aishwarya

વિશ્વસુંદરી એશ્વર્યા રાયનો આ મેકઅપ જોઈ આરાધ્યા ક્યાંક ડરી ના જાય.

શ્રીદેવી

shridevi

મેકઅપ બરાબર હોય તો ઘણી હદ સુધી ઘડપણ છુપાવી શકાય છે પંરતુ લાગે છે શ્રીદેવી પાઉડરને મેકઅપ છુપાવવાનો મંત્ર માની બેઠી છે. શ્રીદેવીને જોઈ લાગી રહ્યું છે તે પાવડરથી નાહીને આવી હોય.

કરીના કપૂર

kareena kapoor

વિશ્વાસ નથી આવતો આ હોટ અને બિંદાસ બેબો છે. મેકઅપ તો જુઓ, એવું લાગે છે જાણે રાખી સાવંતની બાયોપિક માટે ઓડિશન આપવા આવી હોય.

કંગના રાનૌત

kangna

તેમાં કોઈ શંકા નથી કે, કંગનાનો એક્ટિંગમાં કોઈ જવાબ નહિ, પરંતુ મેડમ આ મેકપની સાથે બહાર નીકળતા પહેલા એક વખત અરીસામાં જોઈ લેજો.

ગૌરી ખાન

gauri

તમને નથી લાગતું કે, ગૌરી ખાને પોતાના મેકઅપ આર્ટીસ્ટને નોકરી માંથી નીકાળી દેવો જોઈએ.

દીપિકા પાદુકોણ

dipika

તેમાં કોઈ શંકા નથી કે, દીપિકા આ ગેટઅપમાં વધારે સંસ્કારી અને ભારતીય નારી નજર આવી રહી છે પરંતુ મેકઅપ પણ જોઈ લો મેડમ.

સેલિના જેટલી

salina jetliy

સેલિના જેટલીને કોઈ સમજાવે કે, મેકઅપથી ડાર્ક સર્કલ છુપાવવાનું રિસ્ક કેટલું ભયાનક હોય છે.

રાખી સાવંત

rakhi

આ ફોટો જોઈ હસવું નહિ, રાખી સાવંત માટે આ કોઈ નવી વાત નથી. લાગે છે આખા વર્ષનો મેકઅપ એક સાથે કરી લીધો.

 

The post આ અભિનેત્રીઓનો મેકઅપ જોઈ તમે ચોક્કસ હસી પડશો ! appeared first on Vishva Gujarat.

જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ

$
0
0

Bollywood Actresses Topless on Screen

બોલીવુડ હિરોઈનના ટોપલેસ ફોટોસ

Bollywood Actresses Topless on Screen 00
Bollywood માં ફિલ્મોને હિટ બનાવા માટે હિરોઈનો હોટ સીન આપતી હોય છે. અમુક ફિલ્મોમાં હિરોઈન ન્યુડ  થતી જોવા મળે છે. તો આવો આજે આપને જોઈએ એવી કઈ ફિલ્મો છે તેમાં હિરોઈને ન્યુડ જોવા મળી છે.

નેહા ધૂપિયા

Bollywood Actresses Topless on Screen 1

ફિલ્મ : ‘જુલી’

દીપા સૈની

Bollywood Actresses Topless on Screen 2

ફિલ્મ : ‘માયા મેમ સાહેબ’

ઉદિતા ગોસ્વામી

Bollywood Actresses Topless on Screen 3

ફિલ્મ : ‘ઝહેર’

અનુ અગ્રવાલ

Bollywood Actresses Topless on Screen 4

ફિલ્મ : ‘આશિકી’

મંદાકિની

Bollywood Actresses Topless on Screen 5

ફિલ્મ : ‘રામ તેરી ગંગા મેલી’

સિમી ગ્રેવાલ

Bollywood Actresses Topless on Screen 6

ફિલ્મ : ‘જોકર’

જીનત અમાન

Bollywood Actresses Topless on Screen 7

ફિલ્મ : ‘સત્યમ શિવમ સુંદરમ’

સીમા રહેમાની

Bollywood Actresses Topless on Screen 8

ફિલ્મ : ‘સિન્સ’

કરીના કપૂર

Bollywood Actresses Topless on Screen 9

ફિલ્મ : કુરબાન

પાઓલી દામ

Bollywood Actresses Topless on Screen 10

ફિલ્મ : ‘હેટ સ્ટોરી’

સોનાલી રાઉત

Bollywood Actresses Topless on Screen 11

ફિલ્મ : ‘ધ એક્સપોઝ’

બારબરા મોરી

Bollywood Actresses Topless on Screen 12

ફિલ્મ : ‘કાઈટ્સ’

પુનમ પાંડે

Bollywood Actresses Topless on Screen 13

ફિલ્મ : ‘નશા’

લીસા હેડન

Bollywood Actresses Topless on Screen 14

ફિલ્મ : ‘રાસકલ્સ’

સની લિયોન

Bollywood Actresses Topless on Screen 15

ફિલ્મ : ‘જિસ્મ-૨’

નંદના સેન

Bollywood Actresses Topless on Screen 16

ફિલ્મ : 'રંગ રસિયા’

The post જુઓ…. Bollywood હિરોઈનના ટોપલેસ ફોટોસ appeared first on Vishva Gujarat.


‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.

MAMI ફિલ્મ ફેસ્ટીવલમાં Kareena Kapoor Khan બેબી બંપ સાથે થઈ સ્પોટ

$
0
0

kareena

કરીના કપૂર

kareena-kapoor

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. તે પોતાનો પ્રેગ્નન્સી પિરીયડ એન્જોય કરી રહી છે. ૧૮માં મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલમાં સાથે દેખાયા ઈરફાન ખાન અને કરીના કપૂર. તે દરમિયાન કરીના બેબી બંપ સાથે સ્પોટ થઈ હતી.

કરીના કપૂર

kareena-kapoor1

પ્રેગનન્ટ હોવા છતાં કરીના કપૂરે કામમાંથી રજા લીધી નથી. તે ઘણીવાર શૂટ કરતા જોવા મળે છે. કરીના કપૂરનો બેબીબંપ તેમાં નજર આવી રહ્યો હતો અને તે વધારે સુંદર પણ લાગી રહી હતી.

કરીના કપૂર

kareena-kapoor2

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena-kapoor3

બેબો છેલ્લા કેટલાક દિવસમાં સતત ઘણી ઈવેન્ટ્સમાં સામેલ થઈ રહી છે. કારણકે તે પોતાની દરેક મુમેન્ટને પોતાના બાળકોની સાથે એન્જોય કરવા માંગે છે.

કરીના કપૂર

kareena-kapoor4

દરેક ઇવેન્ટમાં કરીનાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. પ્રેગ્નન્ટ બેબો અત્યારે તે પોતાના કપડા પર વધારે ધ્યાન આપી રહી છે.

કરીના કપૂર

kareena-kapoor5

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena-kapoor6

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena-kapoor7

The post MAMI ફિલ્મ ફેસ્ટીવલમાં Kareena Kapoor Khan બેબી બંપ સાથે થઈ સ્પોટ appeared first on Vishva Gujarat.

બોયફ્રેન્ડની સાથે આ અભિનેત્રીએ આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થડે

$
0
0

bruna-abdullah-birthday-celebration

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-1

મુંબઇ : મસ્તીજાદે, ‘ગ્રાન્ડ મસ્તી’, ‘જય હો’ અને ‘આઈ હેટ લવ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી અને મોડલ બ્રુના અબ્દુલ્લા ૨૯ વર્ષની થઈ ગઈ છે.

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-2

૨૪ ઓક્ટોબર ૧૯૮૬ ના રોજ જન્મેલી બ્રુના અબ્દુલ્લાએ પોતાનો બર્થડે બોયફ્રેન્ડ AL આ સાથે પુડુચેરીમાં ઉજવણી કરી હતી.

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-3

સ્કોટલેન્ડમાં રહેનાર AL ના બ્રુનાના બર્થડેને ખાસ બનાવવામાં કઈ બાકી રાખ્યું નથી.

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-4

બંને ઘણી પાર્ટી કરી હતી, તેની સ્કેટિંગની મજા પણ લીધી હતી.

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-5

પુલ કિનારે પોતાના આ ખાસ ફોટોના પોસ્ટ કરતા બ્રુના અબ્દુલ્લા ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે, “I absolutely love Sundays .. specially when we are together #pondicherrylove”

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-6

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-7

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-8

બોલીવુડ અભિનેત્રી બ્રુના અબ્દુલ્લા

bruna-abdullah-birthday-celebration-9

The post બોયફ્રેન્ડની સાથે આ અભિનેત્રીએ આવી રીતે સેલિબ્રેટ કર્યો બર્થડે appeared first on Vishva Gujarat.

Aamir Khan એ આ કારણે ઠુકરાવી શાહરૂખ સાથેની આ બ્લોકબસ્ટર ફિલ્મ!

$
0
0

aamir-khan-refused-to-be-a-part-of-josh

શાહરૂખ ખાનની વર્ષ ૨૦૦૦ માં આવેલ ફિલ્મ 'જોશ' તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેમની બહેનના રોલમાં નજર આવી હતી. બીજી તરફ, ચંદ્રચૂડ સિંહે તેના પ્રેમીનો રોલ પ્લે કર્યો હતો.

લાંબા સમય પછી આ વાતનો ખુલાસો થયો છે કે, ચંદ્રચૂડના રોલ માટે આમિર ખાનને લેવાના હતા પરંતુ લાસ્ટમાં તેમણે ઇન્કાર કરી દીધો છે. ફિલ્મના નિર્દેશક મન્સૂર અલીએ ૧૮ માં મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન જણાવ્યું કે, આમિરે શાહરૂખ ખાનના કારણે 'જોશ' માં કામ કરવા માટે ઇન્કાર કરી દીધો હતો.

સ્ક્રિપ્ટ જોયા પછી આમિરને લાગ્યું કે, શાહરૂખ આખી ફિલ્મમાં છવાયેલ રહેશે. તેમનો રોલ ફિલ્મમાં કંઈ હશે નહિ. તેની સાથે મંસૂરે જણાવ્યું કે, તે દરમિયાન આમિર પોતાની રોમેન્ટિક અને પ્લેબોયવાળી ઈમેજ પણ બદલવા માંગતા હતા. આ કારણે તેમણે આ રોલ માટે ઇનકાર કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'કયામત સે કયામત તક' નું નિર્દેશન મંસૂરે કર્યું હતું. તેમને લાગ્યું હતું કે, 'જોશ' માં આમિર અને શાહરૂખની જોડી શ્રેષ્ઠ રહેશે, ત્યારબાદ તેમણે આમિરને ફિલ્મની ઓફર આપી હતી પરંતુ તેમનું આ સપનું અધૂરું જ રહી ગયું.

The post Aamir Khan એ આ કારણે ઠુકરાવી શાહરૂખ સાથેની આ બ્લોકબસ્ટર ફિલ્મ! appeared first on Vishva Gujarat.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન, કેમેરામાં કેદ થઈ તસ્વીર

$
0
0

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-1

લોસ એન્જલસ : પ્રખ્યાત ટીવી સીરીઝ ‘એક્સ ઓન ધ બીચ’ ની પાંચમી સીઝનમાં પ્રખ્યાત થયેલી શારલેટ ડોસેને હમણાં જ પોતાના ૨૪ માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-2

લંડનના ડી પેરિસ કૈફેમાં શારલેટની બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહી તેમણે પોતાના કપડાના કારણે શરમિંદા થવું પડ્યું હતું.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-3

તમને જણાવી દઈએ કે, કોમેડી લેજેન્ડ લેસ ડોસેન પુત્રી શારલેટ ડોસેન પાર્ટીમાં ગોલ્ડન કલરનું ગાઉન પહેરી પહોચી હતી.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-4

તેમની સાથે શારલેટ બ્રાલેસ પણ હતી.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-5

આગળથી તેમનો ડ્રેસ ઘણો શોર્ટ અને પાછળથી લાંબો હતો.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-06

તેમના પહોચતા જ ત્યાં હાજર મીડિયા વ્યક્તિ તેમના ફોટોસ લેવા લાગ્યા હતા.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-6

આ દરમિયાન શારલેટનું ગાઉન ઉપરથી નીચેથી પડી રહ્યું હતું.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-7

તેની સાથે જ તે નીચેથી પણ પોતાનું ગાઉન ખેચતી દેખાતી હતી. કેમકે ચાલતા સમયે આગળથી ગાઉન ઊંચું થઈ જતું હતું.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-8

શારલેટ પોતાની ડ્રેસથી બોડીને છુપાવતી અને શરમાઈને ફૈકેની અંદર ચાલી ગઈ હતી.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-9

પાર્ટીમાં શારલેટે જેટલા પણ પોઝ આપ્યા તે બધામાં પોતાના નીચેલા ભાગને છુપાવતી દેખાઈ રહી હતી.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-10

કપડા પાતળા હોવાના કારણે બોડી પાર્ટ્સ સ્પસ્ટ દેખાઈ રહ્યા હતા.

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-11

પાર્ટીમાં પહોચેલા ગેસ્ટ પણ તેમના ડ્રેસને જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જુઓ આગળની સ્લાઈડરમાં તેમના ઇન્સ્ટાગ્રામના ફોટોસ....

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-12

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-13

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-14

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-15

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-16

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-17

બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન

charlotte-dawson-suffers-ultimate-wardrobe-malfunction-during-wild-birthday-party-18

The post બર્થ ડે પર Malfunction ની શિકાર બની આ હિરોઈન, કેમેરામાં કેદ થઈ તસ્વીર appeared first on Vishva Gujarat.

જાણો…૨૫ મી Wedding anniversary પર શું છે શાહરૂખ અને ગૌરીનો સિક્રેટ પ્લાન?

$
0
0

sek

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

srk1

૨૫ ઓક્ટોબર એટલે કે આજે શાહરૂખ ખાન અને ગૌરી ખાનના મેરેજને ૨૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બંને સ્પેનમાં પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

srk2

વાસ્તવમાં સ્પેનમાં કિંગ ખાન પોતાની ફિલ્મ 'ધ રિંગ' નું શૂટિંગ કરી રહ્યા છે. ગૌરી અને અબરામ ત્યાં પહોચી ચૂક્યા છે. ઈમ્તિયાઝ અલી અને 'ધ રિંગ' ની આખી ટીમ આ પાર્ટીમાં સામેલ થશે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

srk3

જો કે, ફિલ્મની એક્ટ્રેસ અનુષ્કા શર્મા અત્યારે સ્પેનમાં હાજર નથી. તે મુંબઈમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

srk4

પાર્ટી માત્ર સ્પેનમાં જ નહિ મુંબઈમાં પણ હશે. પ્રાપ્ત માહિતી મુજબ, કિંગ ખાન મુંબઈ પરત આવ્યા પછી પોતાના ફ્રેન્ડ્સને એનિવર્સરી અને દિવાળી બંનેની પાર્ટી સાથે આપશે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

srk5

આજે શાહરૂખ ખાન અને ગૌરીના મેરેજને ૨૫ વર્ષ પુરા થયા છે. લગ્ન જીવન સફર દરમિયાન આ કપલે અનેક ઉતાર-ચડાવ પણ જોયા છે. શાહરૂખ અને ગૌરીની લવ-સ્ટોરી ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

srk6

આજે આ કપલ બોલિવૂડના સૌથી સુખી કપલ માંથી એક છે. શાહરૂખ અને ગૌરીને ત્રણ બાળકો(આર્યન, સૂહાના અને અબરામ) છે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

srk7

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

 

srk8

The post જાણો… ૨૫ મી Wedding anniversary પર શું છે શાહરૂખ અને ગૌરીનો સિક્રેટ પ્લાન? appeared first on Vishva Gujarat.

‘Dabangg 3’માં ચુલબુલ પાંડેની ‘રજ્જો’બનશે આ એક્ટ્રેસ, નામ જાણી થઈ જશો આશ્ચર્યચકિત!

$
0
0

kajol

દબંગ ૩ ની યોજના બની રહી છે. અરબાઝ ખાન પોતાની લોકપ્રિય સીરીઝનો ત્રીજો ભાગ બનાવવા માટે ઉત્સુક છે. આ વખતે અરબાઝ પ્રીક્વલ બનાવવાની યોજના બનાવી રહ્યા છે, એટલે કે ચુલબુલ પાંડેની સ્ટોરી આગળના બદલે પાછળની તરફ જશે. તેવામાં હિરોઇનના રૂપમાં સોનાક્ષી સિન્હા માટે કોઈ જગ્યા નથી. જો કે, અત્યાર સુધી સોનાક્ષી સિન્હા દબંગ ૩ નો ભાગ છે તેવી ખબર હતી. પરંતુ અત્યારે ન્યુઝ એવા છે કે, 'દબંગ ૩' કાજોલને ઓફર કરવામાં આવી છે. અરબાઝ ખાન અત્યારે આ મુદ્દે ચુપ્પી સાધી છે. સૂત્રોપ્રમાણે 'દબંગ ૩' માં કાજોલ નજર આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના જલવા અને દબંગાઈ સિવાય આ વખતે 'દબંગ' ની ત્રીજી સીરીઝમાં તેમના ભાઈ અને બોલિવુડ એક્ટર અરબાઝ ખાન વધારે મજેદાર રોલ પ્લે કરતા નજર આવશે. 'દબંગ' સીરીઝની આ ફિલ્મમાં અરબાઝ ખાન ફર્સ્ટ ટાઈમ ડબલ રોલમાં નજર આવશે. ફિલ્મમાં તે ૪૦ વર્ષીય બિઝનેશમેનના રોલમાં હશે, જે બહુ નાની ઉંમરની યુવતી સાથે મેરેજ કરે છે. ત્યારબાદ આ બિઝનેશમેનનું મર્ડર થઈ જાય છે અને ફિલ્મની સ્ટોરી નવો મોડ લે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનું નિર્દેશન ચન્દ્રકાન્ત સિંહ કરશે. આ ફિલ્મનું શૂટિંગ બહુ જલ્દી શરુ થવાનું છે. તાજેતરમાં અરબાઝ ખાનના ભાઈ સોહેલ ખાનની ફિલ્મ 'ફ્રીકી અલી' માં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, સલમાન ખાન આગામી વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે.

The post ‘Dabangg 3’ માં ચુલબુલ પાંડેની ‘રજ્જો’ બનશે આ એક્ટ્રેસ, નામ જાણી થઈ જશો આશ્ચર્યચકિત! appeared first on Vishva Gujarat.


આ અઠવાડિયે Bigg Boss હાઉસમાંથી આઉટ થવા નોમિનેટ થયા આ સ્પર્ધક

$
0
0

bigg-boss-10-second-week-nominations-for-evictions

રવિવારે પ્રિયંકા જગ્ગા બેઘર થવાના કારણે ઇન્ડિયાવાળા હજુ આઘાત માંથી બહાર આવ્યા નથી કે, સોમવારે તેમને એક મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં સોમવારનો દિવસ હતો નોમિનેશનનો. આ અઠવાડિયે કોમન મેન બે સેલેબ્સને નોમિનેટ કરવાના હતા અને સેલેબ્સે બે કોમન મેનને. આ વખતે જાહેરમાં ચહેરા પર ફોમ લગાવી નોમિનેટ કરવાના હતા.

આ વખતે ઘર માંથી બેઘર થવા માટે ૭ લોકો નોમિનેટ થયા છે જેમાં ૩ સેલેબ્સ અને ૪ કોમન મેન છે. આ વખતે સેલેબ્સમાંથી ગૌરવ, રોહન અને મોના તેમજ કોમન મેનમાંથી મનવીર, મનુ, નીતિભા અને આકાંક્ષા નોમિનેટ થયા છે. હવે અમે જણાવીએ છીએ કોણે કોને નોમિનેટ કર્યા છે.

રોહન: મનવીર, મનુ અને નવીને નોમિનેટ કર્યા.
ગૌરવ: મનવીર, મનુ, ઓમજી, લોકેશ અને નવીને નોમિનેટ કર્યા.
મોના: નીતિભા, આકાંક્ષા અને લોકેશે નોમિનેટ કર્યા.
મનુ: રોહન, બાની અને ગૌરવે નોમિનેટ કર્યા.
મનવીર: રોહન, બાની, લોપા અને ગૌરવે નોમિનેટ કર્યા.
નીતિભા : લોપા અને મોનાએ નોમિનેટ કર્યા.
આકાંક્ષા: રાહુલ અને મોનાએ નોમિનેટ કર્યા.

નોમિનેશન પછી મનવીર અને ઓમજીની લડાઈ થાય છે. મનવીર કહે છે કે, ઓમજીએ પોતાની ટીમનો સાથે આપવો જોઈએ તો બીજી તરફ ઓમજી કહે છે કે, આ બધું છોડી તેમણે પોતાના પરફોર્મન્સ પર ધ્યાન આપવું જોઈએ.

The post આ અઠવાડિયે Bigg Boss હાઉસમાંથી આઉટ થવા નોમિનેટ થયા આ સ્પર્ધક appeared first on Vishva Gujarat.

…. તો શું Kapil Sharma કલર્સ ટીવી પર વાપસી કરશે?

$
0
0

kapil

કપિલ શર્મા

Kapil

તમને તે દિવસ તો યાદ જ હશે જ્યારે તમે કલર્સ ટીવી પર કપિલ શર્માનો શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કપિલની ટીમ અને ચેનલ વચ્ચે અનબન થઈ ગઈ અને કપિલનો કોમેડી શો બની ગયો સોની ટીવીનો 'ધ કપિલ શર્મા શો.'

કપિલ શર્મા

Kapil 1

પ્રાપ્ત માહિતી મુજવ, કલર્સ ટીવી હવે 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ના શો ને ફરીથી શરુ કરવા જઈ રહ્યા છે પરંતુ આ કપિલનો નવો શો હશે નહિ. તમને જણાવી દઈએ કે, કલર્સ ટીવી કપિલ શર્માના શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ના જૂના એપિસોડને રવિવારે ટેલીકાસ્ટ કરશે.

કપિલ શર્મા

Kapil 3

કલર્સ ટીવીના પ્રોડક્શનમાં બનેલ આ શો ની દ્રષ્ટિએ ચેનલની પાસે આવું કરવાના રાઈટ છે કે, તેઓ આ શો ફરીથી પોતાની ચેનલ પર ચલાવી શકે છે. પરંતુ પ્રશ્ન તે ઉભો થાય છે કે, કલર્સ આ એપિસોડને તે દિવસે જ કેમ ચલાવી રહ્યા છે, જે દિવસે સોની ટીવી પર કપિલનો શો 'ધ કપિલ શર્મા શો' આવે છે.

કપિલ શર્મા

Kapil 4

આ વાત પર જલ્દી ઉત્તર પણ આવી ગયો. સૂત્રો મુજબ, કલર્સ ટીવી કપિલ શર્માના જૂના શો ને ચલાવી સ્ટાર પ્લસ કરતા ટીઆરપીના લિસ્ટમાં પોતાની બઢત પ્રાપ્ત કરવા માટે આવું કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ચેનલ સ્ટાર પ્લસ ટીઆરપી રેટિંગમાં કલર્સ ટીવીને છેલ્લા ચાર અઠવાડિયાથી પછાડી રહી છે.

 

 

 

The post …. તો શું Kapil Sharma કલર્સ ટીવી પર વાપસી કરશે? appeared first on Vishva Gujarat.

Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments

$
0
0

photos-dirty-images-of-celebrities-in-public556689

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 1

Bollywood સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. ક્યારેક તેમના કપડા અથવા જે સ્ટાઈલ તેઓ કેરી કરતા હોય છે તે તેમના માટે હાસ્યસ્પદ બનતી હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા શોકિંગ હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

આજે અમે તમારા માટે આવા જ કેટલા unseen ફોટા લઈને આવ્યા છીએ તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સના. જે તમે આ પહેલા કદાચ નહિ જોયા હોય.

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 2

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 3

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 4

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 5

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 7

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 8

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 10

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 11

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 12

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 13

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 14

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 15

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 16

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 17

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 18

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Celebrities In Public

The post Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments appeared first on Vishva Gujarat.

ટોપ ૫ બોલીવુડ એટ્રેસીસ જે રીયલ લાઈફમાં છે Chain Smokers

$
0
0

Chain Smoker Actresses Of Bollywood

Chain Smoker Actresses Of Bollywood

sushmita

શું તમને ખરેખર લાગે છે કે બોલીવુડ એક્ટર્સ અને એક્ટ્રેસીસ જેવા સ્ક્રીન પર શુદ્ધ અને સિમ્પલ લાગે છે તેવા જ રીયલમાં પણ છે ? તો અમે તમને જણાવી દઈએ કે, એવું નથી. બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસીસ છે જેમને પોતાની રીયલ લાઈફમાં ઘણી બેડ હેબીટ્સ છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક એક્ટ્રેસીસનું લીસ્ટ લઈને આવ્યા છીએ જે રીયલ લાઈફમાં ચેઈન સ્મોકર છે.

એક્સ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન રીયલ લાઈફમાં ઘણું જ સ્મોક કરે છે. ઘણી વખત તેમણે આ બેડહેબીટ છોડવાની કોશિશ પણ કરી પરંતુ તે નાકામયાબ રહી. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જયારે તેમને મનથી એવું ફિલ થશે કે તેમણે આ વસ્તુ છોડી દેવી જોઈએ ત્યારે તે છોડી દેશે.

Chain Smoker Actresses Of Bollywood

manisha.

નેપાળી બ્યુટી મનીષા કોઈરાલા વાસ્તવમાં પણ સ્મોકિંગની એટલી હદ સુધી એડીકટેડ હતી કે તે કેન્સર જેવા રોગમાંથી પણ પસાર થઇ ચૂકી છે. આ પછી તેણે સ્મોકિંગને અલવિદા કહી દીધું છે.

Chain Smoker Actresses Of Bollywood

Kangana-Ranaut

તમને ફેશન ફિલ્મની 'કરલી હેર' વાળી કંગના યાદ છે જેના એક હાથમાં બીયરની બોટેલ અને બીજા હાથમાં સિગરેટ રહેતી હતી? વેલ, સચ્ચાઈ એજ છે. રીયલ લાઈફમાં પણ કંગના ચેઈન સ્મોકર છે. તેણે ઘણી જગ્યાએ સ્ટેટમેંટ આપેલુ છે કે, સ્મોક કરવું એ વ્યક્તિગત ચોઈસ છે. આમાં કઈ ખોટું નથી. ધૂમ્રપાન પર કયાંય પ્રતિબંધ ના હોવો જોઈએ.

Chain Smoker Actresses Of Bollywood

rani

રાની મુખર્જી એક એવી એક્ટ્રેસ છે જે પોતાના દિવસની શરુઆત જ હાથમાં સિગરેટ લઈને કરે છે. આ મુદ્દે રાની અને તેના પેરેન્ટ વચ્ચે ઘણી વાર ઝગડા થતા હતા. તેણે આ બેડહેબીટને છોડવાનો ઘણી ટ્રાય કર્યો હતો. પણ તેના માટે આ ઘણું જ ડીફીકલ્ટ છે.

Chain Smoker Actresses Of Bollywood

konkana

યંગ મધર અને બોલીવુડ એક્ટ્રેસ કોંકણા પણ ચેઇન સ્મોકર છે. ઇનફેકટ તેના માટે પ્રેગનેન્સી દરમિયાન તેની આ ખરાબ લતથી દૂર રહેવું ઘણું જ મુશ્કેલ બન્યું હતું. જો કે, ડીલીવરી બાદ તેણે ફરીથી સ્મોક કરવાનું શરુ કરી દીધું હતું.

તો જો તમને લાગતું હોય કે, આપણા બોલીવુડની એક્ટ્રેસીસ જે 'પરફેક્ટ વુમન' ના રોલ્સ પ્લે કરે છે તે રીયલમાં પણ તેવી જ છે તો તમારી આ એક્સપેકટેશન્સ પર આજે અમે ઠંડું પાણી ફેરવી દીધું.

 

 

The post ટોપ ૫ બોલીવુડ એટ્રેસીસ જે રીયલ લાઈફમાં છે Chain Smokers appeared first on Vishva Gujarat.

Watch : ‘Kahaani 2’નું ટ્રેલર રિલીઝ, દમદાર અંદાજમાં દેખાઈ વિદ્યા બાલન

$
0
0

Kahaani 2

વિદ્યા બાલનની ફિલ્મ 'Kahaani 2' નું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. ટ્રેલરમાં વિદ્યા બાલન દમદાર અંદાજમાં દેખાઈ રહી છે. કેટલાંક દિવસ પહેલા આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.

આ ફિલ્મમાં વિદ્યા 'વોન્ટેડ ક્રિમિનલ' નાં પાત્રમાં દેખાશે. ફિલ્મમાં પોલીસ વિદ્યાને અપહરણ અને હત્યાનાં મામલે શોધી રહી છે. સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિદ્યાની સાથે અર્જુન રામપાલ અને જુગલ હંસરાજ પણ લીડ રોલમાં છે.ફિલ્મનું ટ્રેલર શ્રેષ્ઠ છે. વિદ્યાની એક્ટિંગ જબરદસ્ત છે. ટ્રેલર જોઇને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ 'કહાની' પાર્ટ ૧ ની જેમ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દેશે છે.

હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં વિદ્યા એક નાના બાળકને ખોળામાં ઉઠાવેલી દેખાઈ રહી છે. તે પહેલા રિલીઝ થયેલ ફિલ્મનાં ફર્સ્ટ લુકમાં વિદ્યાનાં ફોટા પર વોન્ટેડ લખેલું હતું. તેની સાથે જ પહેલા ફિલ્મના પ્રમોશન માટે રસ્તાઓ પર વિદ્યાનો ફોટા પર ક્રિમિનલ ડિટેલ સાથે વોન્ટેડ લખેલું પોસ્ટર લાગવવામાં આવ્યા હતા. આ કન્ફયુઝનમાં લોકોએ ટ્વીટ્સ પણ કરી હતી, જેને વિદ્યાએ રીટ્વીટ કરી હતી. ત્યાર બાદ બધાને સમજાઈ ગયું કે આ ફિલ્મ પ્રમોશનની એક રીત છે.

આ ફિલ્મ ૨ સપ્ટેબરે રિલીઝ થશે. કહાનીનાં પહેલા પાર્ટને ઘણી સફળતા મળી હતી. તે ફિલ્મમાં વિદ્યા પોતાના પતિને શોધતી દેખાઈ રહી હતી.

https://www.youtube.com/watch?v=Ez4mXaeSKuk&feature=youtu.be

The post Watch : ‘Kahaani 2’ નું ટ્રેલર રિલીઝ, દમદાર અંદાજમાં દેખાઈ વિદ્યા બાલન appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images