Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

બીગ બોસ ૧૦ ની સેલિબ્રિટી સ્પર્ધક વીજે બાનીના Topless ફોટો થયા લીક

$
0
0

vj-banis-topless-photos-leaked-online-go-viral-022

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-1

નવી દિલ્હી : બિગ બોસ ૧૦ ની સેલિબ્રિટી સ્પર્ધક વીજે બાનીના વિશે તમે વધારે જાણતા નહિ હોય. તે રિયાલીટી શો ‘રોડીઝ’ ની ભાગ રહેલી છે. તેમના શરીર પર ઘણા બધા ટેટૂ બનાવેલા છે. પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે, વીજે બાનીએ એક ફોટોશૂટના માટે ટોપલેસ પણ થઈ ચુકી છે.

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

C

જી હા, તમે સાચું સાંભળ્યું છે વીજે બાની એક ફોટોશૂટના માટે Topless થઈ ચુકી છે, જે હમણાં જ ઓનલાઈન લીક થઈ ગયા છે.

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

C

ઈંટરનેટ પર વીજે બાનીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમાં વીજે બાની ટોપલેસ દેખાઈ રહી છે, તેમણે નીચે માત્ર એક લોન્ગ સ્કર્ટ પહેર્યું છે. વાળ ખુલા છે અને તેમને બંને હાથોમાં દાડમ જેવી કોઈ ચીઝ પકડી રાખી છે. આ ફોટોશૂટમાં વીજે બાની ઘણી હોટ અને સેક્સી દેખાઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-4

આમ તો, વીજે બાનીનું આ રૂપ હજી બીગ બોસના ઘરમાં જોવા મળ્યું નથી, જેની બધા આશા રાખી રહ્યા છે. વીજે બાનીએ છેલ્લા દિવસે ‘સુ સુ’ વાળો ટાસ્ક કરવાની નાં પાડી દીધી હતી, જેના કારણે સેલિબ્રિટી ટીમ હારી ગઈ હતી. પરંતુ એવું લાગે છે વીજે બાનીએ આ ટોપલેસ ફોટોસથી તેમના પ્રતિ લોકોનું ઉત્સુકતા જરૂર વધી હશે.

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-5

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-6

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-7

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-8

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-9

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-10

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-11

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-12

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-13

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-14

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-15

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-16

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-17

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-18

વીજે બાનીના ટોપલેસ ફોટો થયા લીક

vj-banis-topless-photos-leaked-online-go-viral-19

The post બીગ બોસ ૧૦ ની સેલિબ્રિટી સ્પર્ધક વીજે બાનીના Topless ફોટો થયા લીક appeared first on Vishva Gujarat.


Priyanka Chopra ને પ્રેગ્નન્સીનાં પ્રશ્ન અંગે પૂછતાં આવ્યો ગુસ્સો

$
0
0

Priyanka Chopra reveals about no pregnancy clause for a film

અત્યારે જો પ્રિયંકા ચોપડાને 'સફળતા' નું બીજું નામ કહીએ તો કોઈ શંકાને સ્થાન નથી. બોલીવુડથી લઈને હોલીવુડ સુધી છવાયેલી છે અને પોતાની બોલ્ડ પર્સનાલીટી તેમજ દમદાર એક્ટિંગથી દુનિયાભરનાં લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે. પરંતુ અહિયાં સુધી પહોંચવા માટે પ્રિયંકાએ ઘણો જ સંઘર્ષ કર્યો છે. માત્ર સામાન્ય મહિલાઓ સાથે જ નહી પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહેલ અભિનેત્રીઓને પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. જ્યાં અભિનેતા ૫૦ વર્ષની ઉંમર પાર કર્યા બાદ પણ ઇન્ડસ્ટ્રીઝમાં ટકી રહ્યા છે, તેમજ અભિનેત્રીઓનાં લગ્ન તેમજ બાળકો થતા જ કરિયર ખતમ થવાનાં આરે પહોંચી જાય છે.

એક ચેનલને ઈન્ટરવ્યું આપતા પ્રિયંકાએ પ્રેગ્નન્સી ક્લોઝને લઈને આવો જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણીએ જણાવ્યું જે કેવી રીતે કેટલાક વર્ષો પહેલા તેને એક ફિલ્મ કોન્ટ્રકટ સાઈન કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, તેણીને પ્રેગ્નન્ટ થવાની પરમિશન નથી અને તેણીએ આવું કર્યું તો કોન્ટ્રાક્ટ રદ થઇ જશે.

આ વખતે પ્રિયંકાએ જણાવ્યું કે, લગભગ એક મોટી કંપનીએ તેને અપ્રોચ કર્યું હતું અને જ્યારે કોન્ટ્રાક્ટ સાઈન કરવા ગઈ તો તેનો એક પાર્ટ વાંચીને તેને ખુબ જ ગુસ્સો આવ્યો હતો. કોન્ટ્રકટ આ મુજબ હતો કે, જો તે પ્રેગ્નન્ટ થઇ તો કંપની કોન્ટ્રાક્ટ તોડી દેશે. તેના પર પ્રિયંકાએ કહ્યું કે, 'તમે મને આવું કઈ રીતે કહી શકો કે હું પ્રેગ્નન્ટ ન થઇ શકું. ન તમે બીમાર થવાની વાત કરી, ન તો વજન વધારવાની વાત કરી...માત્ર પ્રેગ્નન્ટ થવાને લઈને જ સવાલ?'

પ્રિયંકાએ આગળ જણાવ્યું, 'હું પ્રેગ્નન્ટ થયા છતાં કામ કરવા માટે તૈયાર હતી. આ વાતને લઈને અમારી ઘણી જ ચર્ચા થઇ હતી. અને મેં કહ્યું કે, જો હું પ્રેગ્નન્ટ થયા પછી પણ કામ ન કરી શકું તો તમને કોન્ટ્રકટ રદ કરવાનો અધિકાર છે, જો હું પ્રેગ્નન્ટ થયા છતાં કામ કરું છુ પરંતુ તમે કરાવવા નથી માંગતા. તો મને કોન્ટ્રાક્ટ રદ કરવાનો અધિકાર છે.'

The post Priyanka Chopra ને પ્રેગ્નન્સીનાં પ્રશ્ન અંગે પૂછતાં આવ્યો ગુસ્સો appeared first on Vishva Gujarat.

OMG ; ‘રેસ-૩’ માં જોવા મળી શકે છે Salman Khan

$
0
0

Salman Khan To Take A Look At Race 3’s Final Script Soon

બોલીવુડના દબંગ સ્ટાર Salman Khan ‘રેસ’ ના ત્રીજા પાર્ટમાં ખલનાયકનું પાત્ર નિભાવી શકે છે. સલમાન ખાન આ દિવસોમાં ફિલ્મ ‘ટાઈગર જિન્દા હૈ’ અને ‘દબંગ ૩’ ની શુટિંગ શરૂ કરશે.

સુત્રો અનુસાર, સલમાન ખાનને ‘રેસ ૩’ માં કામ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, જેના માટે તે સિલ્વર સ્ક્રીન પર ખલનાયક ભૂમિકામાં જોવા મળી શકે છે. નિર્માતા તૌરાની બ્રધર્સે ‘રેસ ૩’ નાં માટે કેટલાક સમય પહેલા સલમાન ખાનને અપ્રોચ કર્યા હતા. ત્યારે સલમાન ખાને ‘રેસ-૩’ ની નવી કહાની સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, જો તે આ ફિલ્મના માટે બોન્ડ સ્ક્રિપ્ટ લઈને આવે તો તે ફિલ્મમાં કામ કરવાના વિશે વિચાર કરી શકે છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ‘રેસ-૩’ ની ફાઈનલ સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને જલ્દી જ તૌરાની બ્રધર્સ સલમાન ખાનને સ્ક્રિપ્ટને સંભાળવાના છે જેમાં સલમાન ખાનનું પાત્ર ખલનાયક રાખવામાં આવ્યું છે. ચર્ચા એ પણ છે કે, ‘રેસ-૩’ ના માટે આ વખતે નવા નિર્દેશકની શોધ કરવામાં આવી રહી છે.

અબ્બાસ મસ્તાન નિર્દેશિત ‘રેસ’ ના અત્યાર સુધી બે ભાગ રીલીઝ થઈ ચુક્યા છે અને બંને ચાહકોને ઘણી પસંદ આવી હતી. પ્રથમ અને બીજા ભાગના હીરો સૈફ અલી ખાન હતા જયારે નિગેટીવ રોલમાં પહેલા અક્ષય ખન્ના અને બાદમાં જોહન અબ્રાહમે રોલ કર્યો હતો. બંને ફિલ્મોમાં સૈફની હિરોઈન પણ બદલી છે. પહેલા ભાગમાં કેટરીના કૈફ હતી તો બીજામાં દીપિકા પાદુકોણ હતી.

The post OMG ; ‘રેસ-૩’ માં જોવા મળી શકે છે Salman Khan appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

$
0
0

birthday-special-asin-thottumkal-1

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-1

મુંબઈ : અભિનેત્રી અસીન નો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૯૮૫ ના રોજ થયો હતો.

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-2

અસીનનો જન્મ કેરળના એક કેથોલિક કુંટુંબમાં થયો છે.

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-3

તેમણે ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૨૦૦૧ માં સથ્યન અન્થીકકડની મલયાલમ ફિલ્મ ‘નરેન્દ્ર મકાન જયકંથાન વાકા’ માં સહાયક અભિનેત્રી તરીકે કરી હતી.

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-4

અસીનને પ્રથમ સફળતા ૨૦૦૩ માં ‘અમ્મા નન્ના ઓ તમિલ અમ્મઈ’ ફિલ્મથી મળી અને આ ફિલ્મના માટે તેમને તેલુગુ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેયર એવોર્ડ જીત્યો હતો.

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-5

ત્યાર બાદ તેમને કેટલીક વધારે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-6

તેમની પ્રથમ હિન્દી ફિલ્મ આમિર ખાનની સાથે ગજની છે.

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-7

ત્યાર બાદ તેમણે ‘લંડન ડ્રીમ્સ’, ‘રેડી’, ‘ખેલાડી ૭૮૬’, ‘હાઉસફુલ-૨’ સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું.

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-8

૨૦૧૧ માં પ્રદર્શિત મલયાલમ ફિલ્મ ‘પ્રણયમ’ માં તેમનું કામ પસંદ કરવામાં આવ્યું હતું. જુઓ આગળ અસીનના હોત ફોટોસ.....

બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ

birthday-special-asin-thottumkal-9

The post આજે છે બોલીવુડની હોટેસ્ટ અભિનેત્રી અસીનનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

OMG! આ કોણ છે જેણે Anushka Sharma ને કરી કિસ…

$
0
0

Anushka Sharma

અનુષ્કા શર્મા

Anushka Sharma
સોશિયલ મીડિયા પર એક રસપ્રદ વિડીયો સામે આવ્યો છે, જેમાં કોઈ Anushka Sharma ને કિસ કરતા દેખાઈ રહ્યું છે. હવે તમારા માઈન્ડમાં કોઈ બીજો વિચાર આવે તે પહેલા તમને જણાવી દઈએ કે, તે કોઈ વ્યક્તિ નહી પરંતુ અનુષ્કાનો પેટ ડોગ 'ડૂડ' છે, જે અનુષ્કાને ઉછળીને હોઠો પર કિસ કરતો દેખાયો છે અને આ વિડીયો ખુદ અનુષ્કાએ જ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Meet a new fan of #ADHM music !! - Dude Sharma - mera kutta & im his Insaan

A video posted by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્મા

Anushka Sharma
આ વિડીયોનું કારણ છે કે દિવાળી પર રિલીઝ થઇ રહેલ 'એ દિલ હે મુશ્કિલ' નો પ્રચાર કરવા માટે છે. કારણ કે, અનુષ્કા શર્મા બેકગ્રાઉન્ડમાં આ ફિલ્મનું 'બુલેયા' સોંગ વગાડી રહી છે અને આ વિડીયો 'ડૂડ' ની કિસિંગ સાથે પૂરો થાય છે. આખા વિડીયોમાં અનુષ્કા પોતાના પેટ ડોગને છેડતી દેખાઈ રહી છે અને આવું તે માટે લાગી રહ્યું છે છે જેમકે અંતમાં તેનો ડોગ ચિડાઈને પ્રેમ ભરી શરારત કરી બેસે છે.

અનુષ્કા શર્મા

Anushka Sharma
આમતો આ વિડીયો જોઇને અનુષ્કા અને તેના 'ડૂડ' વચ્ચેનાં ક્લોઝ રિલેશનની તમે સારી રીતે અનુભવી શકો છો. તેમજ તમને જણાવી દઈએ કે, 'એ દિલ હે મુશ્કિલ' ૨૮ ઓક્ટોબરે રિલીઝ થઇ રહી છે. જેમાં અનુષ્કા સાથે રણબીર કપૂર અને એશ્વર્યા રાય બચ્ચન પણ છે. તેમજ પાક એક્ટર ફવાદ ખાન પણ હોવાથી આ ફિલ્મ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. આ ફિલ્મનો સામનો અજય દેવગણની અતિ-મહત્વકાંક્ષી ફિલ્મ 'શિવાય' સાથે થશે.

અનુષ્કા શર્મા

Anushka Sharma

અનુષ્કા શર્મા

Anushka Sharma

The post OMG! આ કોણ છે જેણે Anushka Sharma ને કરી કિસ… appeared first on Vishva Gujarat.

પ્રેગ્નન્ટ Shweta Tiwari ના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

$
0
0

shweta-tiwari-baby-shower-pics-1

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-1

મુંબઇ : ટીવી એક્ટર્સ Shweta Tiwari બીજી વખત પ્રેગ્નન્ટ છે અને તેમની ડિલીવરી આ વર્ષે ડીસેમ્બરમાં થશે. શ્વેતાએ હમણાં જ બેબી શાવરનું આયોજન કર્યું હતું.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-2

શ્વેતા તિવારીના ખાસ મિત્રો તેમના બેબી શાવરમાં પહોચ્યા હતા.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-3

આ તક પર “ભાભી જી ઘર પર હૈ” ની અનીતા ભાભી એટલે એક્ટર્સ સૌમ્યા ટંડન પણ હાજર હતી.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-4

તેમના સિવાય રતિ પાંડે, રતન રાજપૂત, વિભા આનંદ, શ્રુષ્ટિ રોડે, મનીષ નાગદેવ સહિત શ્વેતાના અન્ય નજીકના પાર્ટીમાં સામેલ થયા હતા.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-5

શ્વેતાએ હમણાં જ પતિ અભિનવ કોહલીના સાથે કેટલાક Instagram પર ફોટોસ શેર કર્યા છે.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-6

તેમાં શ્વેતા તિવારી બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-7

શ્વેતા પહેલાથી ૧૫ વર્ષની પુત્રી પલકની માતા છે.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-8

પલક શ્વેતા એન તેમના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી છે.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-9

વર્ષ ૨૦૦૭ માં શ્વેતાએ રાજાની સાથે પોતાના ૯ વર્ષના જુના સંબંધને સમાપ્ત કરી દીધા હતા.

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-10

છૂટાછેડાને લગભગ ૬ વર્ષ બાદ ૨૦૧૩ માં તેમણે એક્ટર અભિનવ કોહલીની સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા તે એકબીજાને ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ....

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-11

પ્રેગ્નન્ટ શ્વેતા તિવારીના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ

shweta-tiwari-baby-shower-pics-12

The post પ્રેગ્નન્ટ Shweta Tiwari ના બેબી શાવરમાં પહોચ્યા આ એક્ટર્સ appeared first on Vishva Gujarat.

Confirm : પાકિસ્તાનમાં ‘ ADHM ‘અને ‘Shivaay’ ફિલ્મ રીલીઝ નહીં થાય

$
0
0

adhm-and-shivay-film

પાકિસ્તાનમાં ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' અને 'શિવાય' બંને ફિલ્મ આખરે રીલીઝ નહીં થાય. ફોકસ સ્ટાર અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ આ બાબતની પૃષ્ટિ કરી છે. પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો દેખાડવા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ જ પાકિસ્તાનમાં આ બંને ફિલ્મોની રીલીઝ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ઇન્ડીયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર એસોસિએશનના ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારને કામ નહીં આપવાના નિર્ણય બાદ પાકિસ્તાનમાં લેવામાં આવ્યો છે. જ્યાં સુધી ભારત પાકિસ્તાનના સબંધો સામાન્ય ના થાય ત્યાં સુધી પાકિસ્તાની કલાકાર અને ટેકનીશીયન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ નહી કરી શકે.

આ પૂર્વે ભારતમાં ઉરી હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાનમાં ADHM ફિલ્મ રીલીઝ થવા પર આપતિ ઉભી કરી હતી. જયારે પાકિસ્તાનના કલાકારોને ૪૮ કલાકમાં બોમ્બે છોડવા માટે ચેતવણી આપી હતી. જેના પગલે પાકિસ્તાનના પણ એક પણ ભારતીય ફિલ્મ રીલીઝ ન કરવા માટે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેના પગલે આ બંને ફિલ્મના પાકિસ્તાન રીલીઝ પર હાલ તો પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે.

The post Confirm : પાકિસ્તાનમાં ‘ ADHM ‘ અને ‘Shivaay’ ફિલ્મ રીલીઝ નહીં થાય appeared first on Vishva Gujarat.

જુઓ….અનુષ્કા શેટ્ટીના Unseen Photos

$
0
0

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 1

અનુષ્કા શેટ્ટીનો જન્મ સાતમી નવેમ્બર ૧૯૮૧ રોજ મેંગલોર ગામમાં થયો હતો. કર્ણાટકમાં તેનું લાડકું નામ સ્વીટી છે. તે ભારતીય અભિનેત્રી છે. તે મુખ્ય દક્ષિણ ભારતમાં તમિલ ફિલ્મોમાં જ કામ કરે છે. અભ્યાસ બેંગલોર મા રહી ને પુરો કર્યો હતો. અને તે યોગાસનમાં નિપુણ છે. તો આવો આપણે જોઈએ એમના હોટેસ્ટ ફોટોસ.....

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 2

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 3

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 4

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 5

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 6

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 7

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 8

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 9

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 10

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 11

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 12

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 13

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 14

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 15

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 16

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 17

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 19

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 20

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 21

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 22

Unseen Photos of Anushka Shetty

Unseen Photos of Anushka Shetty 23

The post જુઓ….અનુષ્કા શેટ્ટીના Unseen Photos appeared first on Vishva Gujarat.


Photos : આ છે Chunky Panday ની ભત્રીજી, કરી શકે છે બોલીવુડમાં એંટ્રી !

$
0
0

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

ચંકી પાંડેનાં ભાઈ ચીક્કી પાંડેની પુત્રી અલાનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ ફોટાઓથી ભરેલું છે. ૨૦ વર્ષની અલાના લંડન કોલેજ ઓફ ફેશનમાંથી અભ્યાસ કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ગ્લેમરસ અને સ્ટાઈલીશ ફોટા શેયર કરતી રહે છે. આગળ વધુ વાંચો...

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

અલાનાની માતા ડીને પાંડે સેલીબ્રીટી ફિટનેસ ટ્રેનર છે. તે બિપાશા બાસુની ક્લોઝ ફ્રેન્ડમાંથી એક છે. બિપાશાનાં સોશિયલ એકાઉન્ટ પર ડીનેનાં ઘણા ફોટા જોવા મળે છે. હાલમાં જ જયારે બિપાશા બોયફ્રેન્ડ કરણ સિંહ ગ્રોવરનો બર્થ ડે મનાવવા ગોવા ગઈ હતી. તે દરમિયાન ડીને પણ તેમની સાથે હાજર હતી. આગળ વધુ વાંચો...

Chunky Panday Niece Alanna Panday

 

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

અલાનાનાં પિતા ચીક્કી પાંડે મુંબઈ બેઝ્ડ બીઝનેસમેન છે. તે 'અક્ષરા ફાઉન્ડેશન ઓફ આર્ટસ એંડ લર્નિંગ' નાં કો-ફાઉન્ડર પણ છે. આ ફાઉન્ડર અન્ડર પ્રીવીલેજ્ડનાં એજ્યુકેશન માટે કામ કરે છે. ચીક્કી-ડીનેનો એક પુત્ર અહાન પાંડે પણ છે. આગળ જુઓ વધુ ફોટા...

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

The post Photos : આ છે Chunky Panday ની ભત્રીજી, કરી શકે છે બોલીવુડમાં એંટ્રી ! appeared first on Vishva Gujarat.

જાણો…કોના મેરેજમાં બારાતી બન્યા Ranbir અને Anushka!

$
0
0

yeh-hai-mohabbatein

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein1

સિરીયલ 'યે હે મોહબ્બતે' માં ટૂંક સમયમાં ફરીથી ઈશિતા અને રમણના મેરેજ થવાના છે. જી હાં, સિરીયલમાં એકવાર ફરીથી રમણ અને ઈશિતાના મેરેજ થવાના છે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein2

જો કે, અમે તમને જણાવી દઈએ કે, રમણ ત્રીજી વખતે મેરેજ કરવાનો છે અને આ મેરેજમાં બારાતી બની રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સામેલ થવાના છે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein3

જેવું આપણે બધા જાણીએ છીએ કે, આ સિરીયલમાં રમણ અને ઈશિતાના ત્રીજા મેરેજ થઈ રહ્યા છે. મેરેજના ફંક્શનછે તો મહેમાન તો આવશે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein5

યે હે મોહબ્બતે સિરીયલમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્મા પોતાની અપકમિંગ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ના પ્રમોશન માટે આવ્યા છે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein6

સીરીયલમાં બંનેની એન્ટ્રી તે સમયે થઈ જ્યારે રમણ અને ઈશિતાનાં મેરેજનો ટ્રેક ચાલી રહ્યો છે. જ્યાં બંને સ્ટાર્સે ભલ્લા અને અય્યર પરિવારની સાથે ખૂબ મસ્તી અને રમણની બારાતમાં ખૂબ ડાંસ કરતા નજર આવશે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein7

તમને જણાવી દઈએ કે, એ દિલ હે મુશ્કિલ ૨૮ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ફવાદ ખાન નજર આવશે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein8

ઉલ્લેખનીય છે કે, શો માં રમણ ઈશિતા આ મેરેજ પોતાના બાળકો રુહી, આદિ અને પીહુ માટે કરી રહ્યા છે. શો માં એકવાર ફરીથી બંનેના મેરેજ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલમાં બતાવવામાં આવશે.

સિરીયલ 'યે હે મોહબ્બતે'

yeh-hai-mohabbatein9

તેની સાથે મેરેજમાં દર્શકોને રમણ-ઈશિતાની મજાક-મસ્તી પણ જોવા મળશે. જ્યાં શો માં બંને પરિવાર રમણના મેરેજનું સેલિબ્રેશન કરી રહ્યા છે. સિરીયલના સેટ પર ફિલ્મી સિતારા આવવાના કારણે 'યે હે મોહબ્બતે' ની કાસ્ટ વધારે ખુશ નજર આવી રહી છે.

The post જાણો… કોના મેરેજમાં બારાતી બન્યા Ranbir અને Anushka! appeared first on Vishva Gujarat.

સલમાન સહિત પૂરા ખાન પરિવારે કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો આયુષનો Birthday

$
0
0

salman

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman1

સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ગઈકાલે તેના પતિ આયુષ શર્માની બર્થડે એક પ્રાઈવેટ પાર્ટી રાખી સેલિબ્રેટ કર્યો જેમાં મલાઈકા અરોડા ખાન, અરબાઝ ખાન સહિત આખો ખાન પરિવાર સામેલ થયો હતો. આ સેલિબ્રેશનમાં સલમાન ખાન પણ પહોચ્યા અને કેટલીક અભિનેત્રીઓ પણ નજર આવી.સલમાન ખાનની માતા પણ આ સેલિબ્રેશનમાં પહોચી હતી. આગળ જુઓ વધુ ફોટા....

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman2

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman3

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman4

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman5

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman6

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman7

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman8

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman9

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman10

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman11

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman12

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman13

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman14

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman15

આયુષ શર્માની બર્થડે પાર્ટી

salman16

The post સલમાન સહિત પૂરા ખાન પરિવારે કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો આયુષનો Birthday appeared first on Vishva Gujarat.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

$
0
0

Sara khan to Shweta Tiwari and Arya Babbar to Nasiruddin Shah 18 Indian Actors Who have Worked in Pakistani Soaps and Movies

ઉરી આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે કડવાશ અને ભારતીય નાગરિકોની વચ્ચે ભારે ગુસ્સાનો માહોલને જોતા ભારતમાં પાકિસ્તાની કલાકારોને દેશ બહાર મોકલી દેવાની માંગણી ઉઠવા પામી છે. આ મામલાને લઈને બોલિવૂડના દિગ્ગજો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. જેમાં કેટલાક સ્ટાર્સ પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાના પક્ષમાં છે, ત્યારે કેટલાક સિતારાઓ તેની તીખી ટીકાઓ કરી રહ્યા છે. પરંતુ અહી એક દિલચસ્પ વાત એ છે કે ના ફક્ત પાકિસ્તાની કલાકારો ભારતીય દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે, પણ એવા પણ Indian Actors છે કે જેમણે પાકિસ્તાની ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે અને કરે છે. આવો જોઈએ આ કલાકારો કોણ કોણ છે.

 

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

sara-khan

 

સારા ખાન: ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો સારા ખાન હાલમાં પોતાની પહેલી પાકિસ્તાની સિરિયલ 'યે કૈસી મોહબ્બત'નું શુટિંગ કરી રહી છે. 'બીગ બોસ', 'વિદાઈ', 'કવચ' અને 'સસુરાલ સીમર ક'માં કામ કરી ચુકેલી સારા ખાન આજકાલ પાકિસ્તાની સિરિયલની માટે શુટિંગ કરી રહી છે. આ સિરિયલમાં સારા ખાન અભિનેતા નૂર હસનની સાથે જોવા મળશે.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

shweta-tiwari

 

શ્વેતા તિવારી: 'કસૌટી જિંદગી કી', બીગ બોસ', 'નચ બલિયે' અને કેટલીય ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી શ્વેતા તિવારીએ વર્ષ 2014 માં પાકિસ્તાની ફિલ્મ 'સલ્તનત'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દુબઈમાં શૂટ થયેલી આ ફિલ્મમાં શ્વેતા પાકિસ્તાની અભિનેતા એહસાન ખાનની સાથે જોવા મળી હતી. જોકે આ ફિલ્મ પાકિસ્તાનમાં ભારે ફ્લોપ રહી હતી.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

alyy-khan

 

અલી ખાન: 90ના દાયકામાં ઈન્ડિયન ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો બનેલા અભિનેતા અલીખાન હવે પાકિસ્તાની ટીવી ઇન્ડસ્ટ્રીઝનો ચહેરો બની ગયો છે. કેટલીય ઈન્ડિયન ફિલ્મો અને સિરીયલ્સમાં અભિનય કરી ચુકેલા અલી પાકિસ્તાની સીરીયલ્સ અને ફિલ્મોમાં કામ કરી ચૂકયા છે. સ્ટાર પ્લસની સિરિયલ 'સમય', જી ટીવીની સિરિયલ 'લિપસ્ટિક' અને કેટલીય ચેનલ્સ પર જોવા મળેલા અલી પાકિસ્તાનના 'કભી કભી', સાત પદોમે', 'પાકીઝા' અને 'દીવાના'માં કામ કરી ચૂકયા છે.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

C

 

દીપ્તિ ગુપ્તા: ભારતીય મુલની અભિનેત્રી દીપ્તિ ગુપ્તા પણ પાકિસ્તાનની સિરિયલ્સમાં કામ કરી ચુકી છે. યુએસએ સ્થિત દીપ્તિ પાકિસ્તાનના જાણીતા શો 'માને ના યે દિલ', 'ઈશ્ક જુનૂન દીવાનગી', 'નિયત' અને 'મસ્તાના માહી'માં મહત્વની ભૂમિકામાં જોવા મળી ચુકી છે.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

kirronkher

 

કિરણ ખેર: રાજ્ય સભાના સાંસદ અને બોલીવૂડની શાનદાર અભિનેત્રી કિરણ ખેરની ભૂમિકા વાળી પાકિસ્તાની ફિલ્મ 'ખામોશ પાણી' વર્ષ-૨૦૦૩માં રિલીજ થઇ હતી. પાકિસ્તાનના ગામડામાં શૂટ થયેલી આ ફિલ્મની ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી. આ ફિલ્મ માટે કિરણને સ્વીત્ઝરલૅન્ડમાં લોકાનોં ફિલ્મ ફેસ્ટિવલમાં 'બેસ્ટ એક્ટ્રેસ'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

MUMBAI, INDIA - AUGUST 5: Bollywood actor and director Naseeruddin Shah poses for an exclusive profile shoot at Bandra, on August 5, 2014 in Mumbai, India. (Photo by Satish Bate/Hindustan Times via Getty Images)

 

નસરુદ્દીન શાહ: ભારતના બહેતરીન અભિનેતા નસીરુદ્દીન શાહ પાકિસ્તાનની સુપરહિટ ફિલ્મ 'ખુદા કે લિયે'માં પોતાના શાનદાર અભિનયથી જાણીતા થયા હતા. વર્ષ-૨૦૦૭માં રિલીજ થયેલી આ ફિલ્મમાં નસીરુદ્દીનની સાથે પાકિસ્તાની એક્ટર્સ ફવાદ ખાન, શાન અને ઈમાલ અલીએ પણ અભિનય કર્યો હતો. આ ફિલ્મ પછી નસીરે વર્ષ-૨૦૧૩માં 'જિન્દા બાગ' નામની પણ એક પાકિસ્તાની ફિલ્મમાં કામ કર્યું હતું.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

 

નૌશીન અલી અને પૂજા કંવલ: નૌશીન અલી અને પૂજા કંવલ આ બંને કલાકારોએ પાકિસ્તાની ફિલ્મ 'મૈ એક દિન લૌટ કે આઉંગા'માં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉર્દુ ફિલ્મનું મોટાભાગનું શૂટીંગ ભારતમાં કરાયું હતું, અને આ ફિલ્મનો પ્રીમિયર કરાચીમાં યોજાયો હતો. આ ફિલ્મ બોલીવૂડની ફિલ્મ 'કર્જ' ની રીમેક હતી. જેમાં ભારતીય અને પાકિસ્તાની બંને દેશોના કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં નૌશીન અલી ઉપરાંત પૂજા કંવલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. પૂજા કંવલ કેટલીય સિરિયલમાં કામ કરી ચુકી છે અને આજકાલ તે આજતક ચેનલની જાણીતી એન્કર છે.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

akashdeep-saigal

 

આકાશદીપ: હીટ ટીવી સિરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'માં વિલનનું પાત્ર ભજવતા જોવા મળેલો અભિનેતા આકાશદીપ સહગલ તો તમને યાદ હશે. આ અભિનેતાએ અભિનેત્રી શ્વેતા તિવારીની સાથે ફિલ્મ 'સલ્તનત'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ આકાશદીપ નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

kim-sharma-and-priti-jhangiyani

 

કીમ શર્મા, પ્રીતિ ઝાંગિયાની, અરબાજ ખાન, અમૃતા અરોડા અને હર્ષિતા ભટ્ટ: આદિત્ય ચોપડાની ફિલ્મ 'મોહબ્બતે'થી ડેબ્યુ કરનારી અભિનેત્રીઓ કીમ શર્મા અને પ્રીતિ ઝાંગિયાની પાકિસ્તાની ફિલ્મ 'ગોડફાધર'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સલમાન ખાનના ભાઈ અરબાજ ખાન, અમૃતા અરોડા અને હર્ષિતા ભટ્ટે પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

vinod-khanna-godfather

 

વિનોદ ખન્ના: બોલીવૂડના જાણીતા કલાકાર અને પોતાની કારકિર્દી મધ્યાહને હતી ત્યારે બોલીવૂડ છોડીને ઓશો રજનીશના આશ્રમમાં ચાલ્યા ગયા હતા તે અભિનેતા વિનોદ ખન્નાએ પણ પાકિસ્તાની ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે પાકિસ્તાની ફિલ્મ 'ગોડફાધર'માં કામ કર્યું હતું.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

jhoni-lever

 

જોની લીવર: બોલીવૂડના જાણીતા કોમેડી અભિનેતા જોની લીવરની અદાઓના કાયલ જેટલા ભારતમાં છે તેટલા જ પાકિસ્તાનમાં પણ છે. જોની લીવર પોતાના પાકિસ્તાની ફેન્સ માટે એક પાકિસ્તાની ફિલ્મ કરી ચુક્યા છે. આ ફિલ્મનું નામ હતું 'લવ માં ગમ'.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

neha-dhupia

 

નેહા ધૂપિયા: બોલિવૂડની જાણીતી અભિનેત્રી નેહા ધૂપિયાએ એક પાકિસ્તાની ફિલ્મમાં 'કભી પ્યાર ના કરના' નામનું સોંગ કર્યું હતું. આ ગીતમાં તેમની સાથે પાકિસ્તાની બ્યૂટી વીણા મલિક, જારા શેખ અને સુપરસ્ટાર મોઅમ્મર રાણા પણ જોવા મળ્યા હતા.

પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors

aarya-babbar

 

આર્ય બબ્બર: બીગ બોસમાં જોવા મળેલા આર્ય બબ્બરે પણ પાકિસ્તાની ફિલ્મમાં કામ કર્યું છે. તેમણે પાકિસ્તાની ફિલ્મ 'વિરસા'માં અભિનય કરી ચૂકયા છે.

The post પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલ્સના ચહેરા રહી ચુક્યા છે આ ૧૮ Indian Actors appeared first on Vishva Gujarat.

Deepika Padukone એ પોતાના અને રણવીર સિંહના બ્રેકઅપ પર તોડી ચુપ્પી

$
0
0

deepika

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika1

થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી રહી હતી કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું બ્રેકઅપ થઈ ગયું છે. બંનેના સંબંધમાં પર્સનલ ડિફરન્સના કારણે મુશ્કેલીઓ આવી રહી હતી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika2

રણવીર સિંહે થોડા દિવસ પહેલા જ આ સંબંધ તૂટવા પર ચુપ્પી તોડી દીધી છે. રણવીર અને દીપિકા હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' માં કામ કરવા જઈ રહ્યા છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika3

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની રીલ અને રિયલ લાઈફ બંને જોડી વધારે ક્યુટ લાગે છે. રણવીર અને દીપિકા ફિલ્મ 'રામલીલા' ના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે પરંતુ ક્યારેય બંનેમાંથી કોઈએ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika4

હવે એવી ખબર સામે આવી રહી છે કે, બન્નેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. ફિલ્મ બાજીરાવ મસ્તાની પછી બંને પોતાના કામમા એટલા વ્યસ્ત થઈ ગયા છે કે, પોતાના સંબંધમાં આવેલ દુરીયા પણ ખતમ કરી શકતા નથી. એટલું જ નહિ એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે, દીપિકા અને રણવીર મેરેજ કરવાના છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika5

પરંતુ તાજેતરમાં તેમણે એક ઈન્ટરવ્યુમાં દીપિકાએ જણાવ્યું કે, તેણે પોતાના બ્રેકઅપના ન્યુઝ પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. દીપિકાએ કહ્યું કે, તે કંઈ એવું કરી રહી નથી, કારણકે એવું કંઈ કરવા માટે નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika6

દીપિકાએ કહ્યું કે, હું આ બધી વાતોથી જાણકાર છું અને જાણું છું કે, ક્યાં અને ક્યારે મારે શું કહેવું છે. દીપિકાએ કહ્યું કે, કેટલીક વાતોને હું કંટ્રોલ કરી શકતી નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika7

આ ફર્સ્ટ ટાઈમ એવું નથી કે જ્યારે દીપિકા અને રણવીરના સંબંધમાં ખટાશ આવી હોય. થોડા સમય પહેલા પણ આ બંનેના બ્રેકઅપના ન્યુઝ ચર્ચામાં આવ્યા હતા.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika8

પ્રાપ્ત માહિતી મુજબ, રણવીરને એવું લાગે છે કે, દીપિકા તેને અટેંશન આપતી નથી. દીપિકા આ રિલેશનશિપને લઈને એક્સાઈટેડ નથી. તે અત્યારે પોતાનું પૂરું ધ્યાન પોતાના કરિયર પર આપી રહી છે. રણવીરને આ વસ્તુ પસંદ નથી તો આ કારણે તે દીપિકાથી નારાજ છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika9

દીપિકા સાથે સંબંધને લઈને રણવીર ઘણીવાર પોતાના પ્રેમનો ઈઝહાર સોશિયલ મીડિયા અને ઘણા એવોર્ડ ફંકશનમાં કરી ચૂક્યો છે. પરંતુ દીપિકા તરફથી ક્યારેય પણ આવું ક્યાંય જોવા કે સાંભળવા મળ્યું નથી.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ

deepika10

તાજેતરમાં રિલીઝ થયેલ રણવીરની ફિલ્મ 'બેફિકરે' ના ટ્રેલરના બધા વખાણ કરી રહ્યા છે પરંતુ દીપિકાએ તેની ફિલ્મનો ઉલ્લેખ પણ કર્યો નથી.

The post Deepika Padukone એ પોતાના અને રણવીર સિંહના બ્રેકઅપ પર તોડી ચુપ્પી appeared first on Vishva Gujarat.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

$
0
0

sherlyn-chopras-pets-own-her-life

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-1

મુંબઈ : અભિનેત્રી અને ન્યુડ ફોટોશૂટ કરાવવા મોડલ શર્લિન ચોપડા જલ્દી જ શોર્ટ ફિલ્મ ‘માયા’ આવાની છે.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-2

શર્લિન ચોપડાનું કહેવું છે કે, તે પોતાના પાલતું કુતરાની ખુબ જ નજીક છે.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-3

‘જવાની દિવાની: એ યુથફુલ જોયરાઈડ’, ‘રકીબ’ અને ‘રેડ સ્વાસ્તિક’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી શર્લિન ચોપડાની પાસે ત્રણ કુતરા છે, જેમાં બે માલ્ટીજ અને એક ચિહુઆહુઆ નસ્લની છે.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-4

શર્લિન ચોપડાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “મે જલ્દી જ પોતાના પ્રેમીને શોધી લીધો છે. તે મારી જિંદગી છે અને તેમની વચ્ચે સમજ પણ આકર્ષક છે.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-5

તેમણે જણાવ્યું હતું કે, “હું જયારે કામથી ઘરે આવું છુ તો તેમનું સ્વાગત કરવાનો અંદાજ ઘણો સુખદ અનુભવવાળો હોય છે.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-6

હું તેમની સાથે ઘણી ખુશ હોવ છુ. શર્લિન ચોપડાએ છેલ્લા મહીને યુટ્યુબ પર પોતાની લઘુ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું હતું.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-7

હવે આ ફિલ્મની પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-8

તે જલ્દી જ નિર્દેશક વિશાલ પંડ્યાની ફિલ્મ ‘વઝહ તુમ હો’ માં જોવા મળશે.

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-9

આ ફિલ્મ આ વર્ષે ૨ ડીસેમ્બરમાં રીલીઝ થઈ રહી છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-10

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-11

ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ

sherlyn-chopras-pets-own-her-life-12

The post ન્યુડ ફોટોશૂટ કરાવનારી પ્રથમ બોલીવુડ અભિનેત્રીના જીવનમાં આવ્યું કોઈ ખાસ appeared first on Vishva Gujarat.

…..તો આ વખતે આ છે Big Boss માં સલમાનની ફેવરેટ કન્ટેસ્ટંટ!!

$
0
0

salman-khan

સલમાન ખાન

salman-khan1

બિગબોસના ઘરમાં લડાઈ, મસ્તી, રોમાંસના બધા રંગ જોવા મળે છે, પરંતુ આ વખતેનો શો કંઇક અલગ જ છે કારણકે, આ વખતે ઝઘડા અને પ્રેમ બહુ જલ્દી જોવા મળી રહ્યા છે. સલમાન ખાનનો વિકેન્ડનો વાર જોવાનો ઇન્તઝાર બધાને હોય છે કારણકે આ જ તે દિવસ હોય છે જેમાં સલમાન લોકોને પાઠ ભણાવે છે કે, ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ. આ દિવસે સલમાન ખાનના કન્ટેસ્ટંટની ખીંચાઈ પણ વધારે કરે છે.

સલમાન ખાન

salman-khan2

આ વાત પણ કોઈનાથી છુપી નથી કે, લાસ્ટ દરેક સીઝનમાં કોઈને કોઈ કન્ટેસ્ટંટ સલમાન ખાનનું ફેવરેટ રહ્યું છે, આ સિઝનના પહેલા દિવસથી જ દર્શકોએ આ વાત પર ટકટકી લગાવી રાખી હતી કે, આ સિઝનમાં સલમાનનું ફેવરેટ કોણ છે?

સલમાન ખાન

salman-khan3

લોકોનો ઇન્તઝાર હવે ખતમ થઇ ગયો છે, સલમાન ખાને પોતે આ નામનો ખુલાસો કરી દીધો છે. આ વખતે સલમાન ખાનની ફેવરેટ કન્ટેસ્ટંટ છે દિલ્હીની લોકેશ કુમારી શર્મા અને આ વાત સલમાને બધાની સામે કહી છે. સલમાને કહ્યું કે, જે પ્રકારે લોકેશ કેમેરાની સામે પોતાની અદાઓ બતાવે છે અને લોકોનું મનોરંજન કરે છે તે લોકોને ગમે છે.

સલમાન ખાન

salman-khan4

સલમાનના કહેવા પર લોકેશે તેમની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાંનું સોંગ પણ ગાયું છે. એટલું જ નહિ સલમાને તો ત્યાં સુધી પણ કહી દીધું કે, તેમને લોકેશનો અવાજ વધારે પસંદ છે.

સલમાન ખાન

salman-khan5

સલમાનની આ વાતોથી એવું લાગે છે કે, આ સીઝનની ફેવરેટ કન્ટેસ્ટંટ મળી ગઈ છે. તેની પહેલાની સીઝન્સમાં સલમાન ખાનના ફેવરેટ લીસ્ટમાં જગ્યા બનાવી ચૂક્યા છે. જોવું તે રહ્યું કે શો ના અંત સુધી લોકેશ કુમારી શર્મા તે લીસ્ટમાં જગ્યા બનાવી શકે છે કે નહિ?

The post …..તો આ વખતે આ છે Big Boss માં સલમાનની ફેવરેટ કન્ટેસ્ટંટ!! appeared first on Vishva Gujarat.


Confirmed: આ સ્ટાર્સ હશે Koffee With Karan ની નવી સીઝનના ફર્સ્ટ ગેસ્ટ

$
0
0

shah-rukh-khan-alia-bhatt-to-open-koffee-with-karan

કૉફી વિથ કરણ એકવાર ફરીથી શરુ થઇ રહ્યો છે અને શો ના ફર્સ્ટ ગેસ્ટ હશે શાહરૂખ ખાન. તેમની સાથે આલિયા ભટ્ટ પણ નજર આવશે. આ બંને ટૂંક સમયમાં ફિલ્મ 'ડિયર જિંદગી' માં પણ નજર આવશે.

શાહરૂખે ટ્વીટ કરી આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 'કામના કેટલાક દિવસ કામ જેવા નથી લાગતા. ત્યાં માત્ર પ્રેમ અને ખુશી હોય છે. મને બોલાવવા માટે કૉફી ટીમનો આભાર. આશા વ્યક્ત કરું છું કે, આગામી સીઝન સારી રહેશે.

ઉલ્લેખનીય છે કે, પહેલા એવા ન્યૂઝ સામે આવી રહ્યા હતા કે, કરણના આ શો ના ફર્સ્ટ ગેસ્ટ ફવાદ ખાન હશે. શાહરૂખની જગ્યાએ ફ્વાદને તેના માટે અપ્રોચ કરવામાં આવ્યો છે પરંતુ હવે આ ખબર કન્ફર્મ થઇ ચૂકી છે કે, ફર્સ્ટ ગેસ્ટ શાહરૂખ જ હશે. બીજી તફ, આલિયાને પણ હવે કરણની લકી ચાર્મ કહેવામાં આવે છે. કદાચ આ જ કારણે તેમણે તેને ફર્સ્ટ ગેસ્ટ બનાવી અને તે ADHM માં પણ ગેસ્ટના રોલમાં નજર આવશે.

The post Confirmed: આ સ્ટાર્સ હશે Koffee With Karan ની નવી સીઝનના ફર્સ્ટ ગેસ્ટ appeared first on Vishva Gujarat.

‘No Dating’ clause : હવે સેટ પર અફેર કરી શકશે નહિ આર્ટીસ્ટ, પરંતુ આ ટીવી સ્ટાર્સને સેટ પર થયો લવ

$
0
0

tellywood

રિશ્તો કા સોદાગર બાજીગર

1

ટૂંક સમયમાં આવનાર સિરીયલ 'રિશ્તો કા સોદાગર બાજીગર' ના મેકર્સે પોતાના કલાકારોની સામે એક નવી શરત રાખી છે, જેના કારણે ચર્ચા છે કે, આ સિરીયલમાં કામ કરવા દરમિયાન કલાકાર એક-બીજાને ડેટ કરી શકશે નહિ. તેની સાથે શો ના ક્રૂ મેમ્બર્સને ડેટ પણ કરી શકશે નહિ. આ શરતને 'નો ડેટિંગ' ક્લોઝ નામથી એગ્રીમેન્ટમાં સામેલ કરવામાં આવી છે. આ સિરીયલમાં વત્સલ સેઠ અને ઈશિતા દત્તા કામ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ શો ના મેકર્સ પહેલા પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરું ચૂક્યા છે. તેના કારણે તેમણે પહેલાથી જ સાવધાની રાખતા આ શરત જોડી દીધી છે. પરંતુ ટેલીવિઝન વર્લ્ડમાં એવા ઘણા કલાકાર છે, જેઓ સિરીયલમાં સાથે કામ કરી રહ્યા હતા અને પછી જીવનસાથી બની ગયા. આગળની સ્લાઈડમાં જાણો આ કલાકાર વિષે....

અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા સકલાની

Apoorva Agnihotri and Shilpa Saklani

બંને સોની ટીવી શો 'જસ્સી જેસી કોઈ નહિ' માં મળ્યા હતા. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને થોડા જ મહિના પછી બંને મેરેજ કરી લીધા હતા.

ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જી

Gurmeet Choudhary and Debina Banerjee

સિરીયલ રામાયણમાં ગુરમીતે રામ અને દેબિનાએ સીતાની ભૂમિકા ભજવી હતી. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો અને વર્ષ ૨૦૧૧ માં બંને મેરેજ કરી લીધા હતા.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન

Hiten Tejwani and Gauri Pradhan

આ બંનેની મુલાકાત એક સાબુની એડ દરમિયાન થઈ હતી. ત્યારબાદ એકતા કપૂરે પોતાના શો 'કુટુમ્બ' માટે બંનેને સિલેક્ટ કર્યા હતા. બસ અહીંથી બંનેનું અફેર શરુ થયું હતું.  ત્યારબાદ બંને 'કયુંકી સાસ ભી કભી બહુ થી' માં પણ સાથે કામ કર્યું હતું. બંને ૨૦૦૪માં મેરેજ કર્યા હતા.

રામ કપૂર અને ગૌતમી ગાડગિલ

Ram Kapoor and Gautami Gadgil

રામ કપૂર અને ગૌતમી ગાડગિલની લવસ્ટોરી એક ટીવી સીરિયલ ‘ઘર એક મંદિર’ના સેટ પર શરૂ થઇ હતી. આ સીરિયલમાં ગૌતમી, રામની ભાભીના પાત્રમાં હતી. તે દરમિયાન બંને એક-બીજાને ડેટ કરવા લાગ્યા અને થોડા જ સમયમાં રામે ગૌતમીને પ્રપોઝ કરી દીધો હતો. ૧૪, ફેબ્રુઆરી ૨૦૦૩ એટલે વેલેન્ટાઇનના દિવસે બંને મેરેજ કર્યા હતા.

રાકેશ વશિષ્ઠ અને રિધ્ધી ડોગરા

Rakesh Vashist and Riddhi Dogra

'મર્યાદા લેકિન કબ તક સિરીયલમાં રાકેશ અને રિધ્ધી સાથે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બંનેને લવ થઈ ગયો. ત્યારબાદ બંને મેરેજ કરી લીધા.

વિવિયન ડીસેના અને વાહબીજ દોરાબજી

Vivian and Vahbbiz

વિવયન અને વાહબીજ દોરાબજીએ વર્ષ ૨૦૧૩માં મેરેજ કર્યા હતા. વાહબીજ ટીવી સીરિયલ 'પ્યાર કી યે એક કહાની' માં કામ કરી ચૂકી છે અને તેના શૂટિંગ દરમિયાન બન્ને નિકટ આવ્યાં હતાં. ડિસેમ્બર, ૨૦૧૧માં સગાઇ કર્યાં પછી આ કપલે ગુપચુપ લગ્ન કરી લીધાં હતા.

ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટ

Barkha Bisht Sengupta and indraneel

'પ્યાર કે દો નામ' સિરીયલ દરમિયાન બંને એકબીજાને નજીક આવ્યા હતા. ત્યારબાદ બનેન વચ્ચે લવ થઈ ગયો અને પછી બંને મેરેજ કરી લીધા હતા.

શક્તિ આનંદ અને સાઇ દેવધર

Anand and Sai Deodhar

સારા આકાશની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ હતી. તે દરમિયાન બંને સાઈની સગાઈ થઈ ગઈ હતી. પરંતુ શક્તિ આનંદ અને સાઇ દેવધરને લવ થતા બંને મેરેજ કરી લીધા હતા.

સંજીવ સેઠ અને લતા સભરવાલ

Sanjeev Seth, Lata Sabharwal

બંને સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કર્યું. તેમાં બંને પતિ-પત્નીની ભૂમિકામાં છે. ૨૦૧૨માં સંજીવ અને લતાએ મેરેજ કર્યા હતા.

The post ‘No Dating’ clause : હવે સેટ પર અફેર કરી શકશે નહિ આર્ટીસ્ટ, પરંતુ આ ટીવી સ્ટાર્સને સેટ પર થયો લવ appeared first on Vishva Gujarat.

જુઓ…..અભિનેત્રીઓના Shocking MMS

$
0
0

PHOTOS  Shocking MMS Scandals Of Bollywood

Sonakshi Sinha

Sonakshi Sinha

બોલિવૂડ સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પણ આ ઉપરાંત તે અમુક તેમના Shocking MMS પણ ચર્ચા ઉભી કરે છે. તો આવો નિહાળીએ આવા કેટલાં ફોટા..........

Anushka Shetty

Anushka Shetty

Ashmit Patel and Riya Sen

Ashmit Patel and Riya Sen

Hansika Motwani

Hansika Motwani

Kareena Kapoor & Shahid Kapoor

Kareena Kapoor & Shahid Kapoor

Katrina Kaif

Katrina Kaif

Mallika Sherawat

Mallika Sherawat

Mona Singh

Mona Singh

Prateik Babbar

Prateik Babbar

Radhika Apte

Radhika Apte

Sherlyn Chopra

Sherlyn Chopra

Soha Ali Khan

Soha Ali Khan

The post જુઓ…..અભિનેત્રીઓના Shocking MMS appeared first on Vishva Gujarat.

ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ

$
0
0

Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શેફાલી શાહ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે તમે કોઈને મળો અને તેની સાથે જીવવા-મરવાની કસમ લો છો, લગ્ન કરો છો, એક છત નીચે લો છો પણ સમય જતા સંબંધમાં તિરાડ પડવા લાગે છે અને સંબંધમાંથી પ્રેમ ગાયબ થઇ જાય છે. ત્યારે તે જ બે વ્યક્તિ આ સંબંધને પૂર્ણ કરી દેવાનો નિર્ણય કરે છે. પરંતુ, ફરીથી લગ્ન કરતા સમયે ભૂતકાળ ક્યાંકને ક્યાંક મનમાં રહે જ છે. નવા સંબંધ ક્યાંક નિષ્ફળ તો નહીં જાયને તેવો ડર પણ રહે છે. આજે અમે એવા જ કેટલાક ટીવી સેલેબ્સ લઈને આવ્યા છીએ જેમના પહેલા લગ્ન તૂટયા પણ બીજા લગ્નમાં તેમના પાર્ટનર સાથે ઘણા જ ખુશ છે.

ફિલ્મ 'રંગીલા' થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ શેફાલી શાહે ટીવી એકટર હર્ષ છાયા સાથે વર્ષ ૧૯૯૭ માં લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૧ સુધી સાથે રહ્યા હતા. પરંતુ તેમના લગ્નનો અંત આવ્યો હતો. આ પછી શેફાલીએ પ્રોડ્યુસર-ડાયરેક્ટર વિપુલ શાહ સાથે લગ્ન કર્યા હતા. આજે શેફાલી અને વિપુલના લગ્ન બોલીવુડના મોસ્ટ સકસેસફૂલ મેરેજમાંથી એક ગણાય છે. તેઓ આજે બે બાળકોના માતા-પિતા છે. શેફાલી છેલ્લે ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો' માં દેખાઈ હતી.

સમીર સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ટીવી એકટર અને મોડેલ સમીર સોનીએ મોડેલ રાજલક્ષ્મી રોય સાથે લગ્ન કર્યા હતા પરંતુ, ફક્ત ૬ મહિનાની અંદર જ આ લગ્નનો અંત આવ્યો હતો. આ પછી વર્ષ ૨૦૧૧ માં સમીરે એક્ટ્રેસ નીલમ જે એક જ્વેલેરી ડીઝાઇનર પણ છે સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૩ માં સમીર અને નીલમ એક પુત્રીના માતા-પિતા બન્યા હતા.

રેણુકા સહાને

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રેણુકા જેની સ્માઈલની દુનિયા કાયલ છે, તેની આંખો તેના મોઢા કરતા વધારે બોલકી છે. તેના પહેલા લગ્ન નિષ્ફળ ગયા હતા. પરંતુ, તેને એકટર આસુતોષ રાણા સાથે પ્રેમ થતા બીજા લગ્ન કર્યા હતા. આજે તે બે બાળકોના માતા-પિતા છે અને પોતાના જીવનમાં ખુબ જ ખુશ છે.

રોનિત રોય

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

જયારે રોનિતની તેના પ્રથમ લગ્નથી જન્મેલી પુત્રી માત્ર ૬ મહિનાની હતી ત્યારે જ તેમની પત્નીથી છુટ્ટા પડી ગયા હતા. આ પછી તેમણે નીલમ બોઝ સાથે કર્યા હતા. આજે ૧૫ વર્ષ પછી પણ તેઓ ખુશહાલ લાઈફ જીવે છે. તેમના લગ્નને ૧૧ વર્ષ થયા છે. તેઓ બે બાળકોના પ્રાઉડ પેરેન્ટ્સ છે.

હિતેન તેજવાની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ગૌરી પ્રધાન હિતેનની બીજી વાઈફ છે. જી હાં, એક ઈન્ટરવ્યુમાં હિતેને આ વાત જણાવી હતી કે, પહેલા લગ્નના ૧૧ મહિનામાં જ તેમના પહેલા લગ્નનો અંત આવ્યો હતો. જ્યારબાદ તેમણે તેમની કો-સ્ટાર ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યા હતા. જે આજે એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

શ્રદ્ધા નિગમ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

શ્રદ્ધા નિગમ જે સોનીની ટીવી સીરીઝ 'ચૂડિયા' અને 'ક્રિશ્ના અર્જુન' માં દેખાઈ ચૂકી છે. તેમણે ટીવીના કેસેનોવા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ. આ લગ્ન લાંબા નહતા ચાલી શક્યા. બંને તલાક લઇ અલગ થયા. આ પછી શ્રદ્ધાએ મયંક જે શો 'દિલ મિલ ગયે' માં કરણ સિંહ ગ્રોવરના બેસ્ટ ફ્રેન્ડ સાથે તરીકે દેખાયા હતા તેમની સાથે લગ્ન કરી લીધા. તેમના સંબંધની શરુઆત મિત્રો તરીકે થઇ હતી. પછી તેઓ બીઝનેસ પાર્ટનર બન્યા અને પછી તેમણે વર્ષ ૨૦૧૩ માં લગ્ન કરી લીધા હતા. આજે બંને એકબીજા સાથે ખુબ જ ખુશ છે.

માનિની મિશ્રા

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

ફેમસ સીરીયલ 'જસ્સી જૈસી કોઈ નહીં' માં 'પરી' ના રોલથી ફેમસ એક્ટ્રેસ માનિની મિશ્રાએ મિહિર મિશ્રા સાથે બીજા સાથે લગ્ન કર્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, માનીનીને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પણ છે. મિહિર અને માનિનીની મુલાકાત ટીવી શો સંજીવનીના સેટ પર થઇ હતી. મિહિર માનિનીનો કો-સ્ટાર હતો. એક સિંગલ મધર તરીકે માનિનીએ અનુભ્યું કે, એકલા એક પુત્રીની દેખરેખ કરવી દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે. આજે માનિની અને મિહિર એકબીજા સાથે સુંદર લાઈફ જીવી રહ્યા છે.

ગૌતમી ગડગીલ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

રામ કપૂર અને ગૌતમી ગડગીલ ટેલીવીઝનના સૌથી પ્રેમાળ કપલ છે. પણ, શું તમે જાણો છો રામ સાથે લગ્ન કરતા પહેલા ગૌતમીએ કોમર્શીયલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, આ લગ્ન બહુ લાંબો સમય ન ટકી શક્યા. બંનેએ ડિવોર્સ લઇ લીધો. આ પછી ગૌતમીની રામ કપૂર સાથે 'ઘર એક મંદિર' ના સેટ્સ પર મુલાકાત થઇ હતી. બંને વચ્ચે પ્રેમ થયો અને બંને લગ્નના બંધનમાં બંધાયા. આજે બંનેને બે બાળકો છે.

સંજીવ શેઠ

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં એક ખુશહાલ કપલનો રોલ પ્લે કરનારા સંજીવ શેઠ અને લતા સબરવાલ રીયલ લાઈફમાં પણ કપલ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે, લતા સાથે લગ્ન કરતા પહેલા સંજીવે એક્ટ્રેસ રેશમ ટીપનીસ સાથે વર્ષ ૧૯૯૩ માં લગ્ન કર્યા હતા જેમાં તેમને એક પુત્ર પણ છે. ૧૧ વર્ષના લગ્નનો અંત કર્યા બાદ સંજીવે લતા સાથે વર્ષ ૨૦૧૦ માં લગ્ન કર્યા હતા. આજે તેઓ એક પુત્રના માતાપિતા છે.

અનુપ સોની

 Popular Indian Television Celebrities Who Found Love Again And Remarried

અનુપ સોની 'ક્રાઈમ પેટ્રોલ' મારફતે સતર્કતા ફેલાવે છે. તે ઘણા જ સજ્જન વ્યક્તિ પણ છે. એક નાટક દરમિયાન અનુપ સોની અને એક્ટ્રેસ જૂહી બબ્બરની મુલાકાત થઇ હતી જે પછીથી ફ્રેન્ડશીપ અને લગ્નમાં પરિણમી હતી. વર્ષ ૨૦૧૧ માં અનુપ અને જૂહીએ લગ્ન કર્યા હતા. આ જૂહી અને અનુપ બંનેના બીજા લગ્ન છે. આ પહેલા જૂહીએ ડાયરેકટર બિજોય નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા.

The post ફેમસ TV સેલેબ્સ જેમના પહેલા લગ્ન નિષ્ફળ, પણ બીજા લગ્નમાં આજે છે ઘણા જ ખુશ appeared first on Vishva Gujarat.

Priyanka ને અમેરિકન એન્કરે પૂછ્યું કે ‘શું પહેલેથી અંગ્રેજી આવડતી હતી? અને જેનો જવાબ સાંભળીને નખ ચાવવા લાગી

$
0
0

Priyanka Chopra is Asked Whether She Knew English Before at a US Chat Show and She Nails it

કોમેડિયન ચેલ્સિયા હૈન્ડલર અમેરિકામાં જ રહે છે પરંતુ તે ભૂલી ગઈ કે અંગ્રેજીની જાણીતી સ્પર્ધા 'નેશનલ સ્પેલિંગ બી'ને આ વર્ષે ત્યાં જીતનાર નિહાર જંગા અને જયરામ હઠવાર ભારતીય છે. ગત વર્ષે જીતનાર ગોકુલ વેન્કટાચલમ અને વન્યા શિવશંકર પણ, તેના આગલા વર્ષે જીતેલા બાળકો પણ, અને તેની આગળના વર્ષે પણ ભારતીય જ હતા. સિલસિલો આવી રીતે ચાલતો જ રહ્યો છે. જો કે ક્યારે કોઈક ગોરા અમેરિકનોનો ચાન્સ લાગી જાય છે. જો કે ચેલ્સિયા આ ભૂલી ગઈ.

Priyanka ચોપડા જે અમેરિકામાં ટીવી સીરીજ ' કવાંટિકો' કરી રહી છે. જે ઘણી લોકપ્રિય બની ચુકી છે. ઘણા બધા મોટા ચેટ શોમાં પ્રિયંકા જઈ ચુકી છે. આ વખતે તે ચેલ્સિયા હૈન્ડલર્સ ટોક શો પર આવી હતી. ટીવી અને ફિલ્મ એકટર, કોમેડિયન અને પ્રોડ્યુસર ચેલ્સિયાની સાથે ઘણી વાતો કરી. આ દરમિયાન તેમણે કોઈને અહેસાસ થવા ન દીધો કે તે બહારની (વિદેશની) છે અને ફક્ત એક-દોઢ વર્ષથી જ અમેરિકામાં સક્રિય થઇ છે.

તેમણે જણાવ્યું છે કે તે જયારે ૧૨-૧૩ વર્ષની હતી ત્યારે અમેરિકામાં પોતાના સંબંધીને ત્યાં રહેવા આવી હતી. ચેલ્સીયાએ ફરી એવો પ્રશ્ન કર્યો કે જે ન કર્યો હોત તો પણ ચાલત.

તેણે પૂછ્યું કે શું તમને અમેરિકા આવ્યા તે પહેલાથી અંગ્રેજી આવડતી હતી? પ્રિયંકાએ તેને કોઈ પણ અન્ય સવાલની જેમ લીધો હતો પરંતુ શોમાં હાજર તમામ લોકોનું જ્ઞાન વર્ધન પણ કર્યું હતું. તેણે કહ્યું કે હા મને ત્યારે અંગ્રેજી આવડતી હતી. તમને લોકોને જણાવી દઉં છું કે ભારતના શાયદ ૧૦ ટકા લોકો અંગ્રેજી બોલે છે જો કે તે ૧.૩ મિલિયન (તેનો કહેવાનો મતલબ હતો કે ૧૩૦ મિલિયન એટલે ૧.૩ કરોડ) લોકો થયા, જો કે મોટાભાગના દેશોની જનસંખ્યા કરતા પણ વધારે થાય છે. તો જયારે તમે (ચેલ્સિયા) ભારત જશો તો મોટાભાગે એવા જ લોકોને મળશો કે જે અંગ્રેજી બોલે છે.

ચેલ્સિયાનો ઈરાદો ખરાબ ન હતો, પરંતુ દુનિયાવાળા ભારતના લોકોને આવા ભોળા-ભાળા સવાલો કરવાનું ક્યારે બંધ કરશે. તે પણ ત્યારે કે જયારે ગોકુલ, વન્યા, જયરામ, નિહાર જેવા બાળકો તેમને અગાઉથી જ અવાક કરી ચુક્યા છે.

The post Priyanka ને અમેરિકન એન્કરે પૂછ્યું કે ‘શું પહેલેથી અંગ્રેજી આવડતી હતી? અને જેનો જવાબ સાંભળીને નખ ચાવવા લાગી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images