Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

PHOTOS : આ સેલિબ્રિટી કપલ આ વર્ષે સેલિબ્રેટ કરશે ફર્સ્ટ Diwali

$
0
0

vg

દિવ્યાંકા ત્રિપાઠી

divyanka

આ વર્ષના સૌથી ચર્ચિત મેરેજ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના મેરેજ ૮ જુલાઈ ૨૦૧૬ ના રોજ થયા હતા. દિવ્યાંકા આ વર્ષે પોતાની ફર્સ્ટ દિવાળી સેલિબ્રેટ કરશે.

સંભાવના સેઠ

sambhawna

સંભાવના સેઠ પણ નવી દુલ્હન છે. ૧૪ જુલાઈએ ૨૦૧૬ ના રોજ તેણે બોયફ્રેન્ડ અવિનાશ દ્ધીવેદી સાથે મેરેજ કર્યા. સંભાવના આ વર્ષે તેના પતિ સાથે ફર્સ્ટ દિવાળી સેલિબ્રેટ કરી રહી છે.

શિખા સિંહ

shikha

કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાના જીવનમાં એક પછી એક મુસીબતોના પહાડ ઉભા કરનારી આલિયા એટલે કે શિખા સિંહ પણ આ વર્ષે મેરેજ પછી ફર્સ્ટ દિવાળી સેલિબ્રેટ કરી રહી છે.

બિપાશા બાસુ

bipasha

સિલ્વર સ્ક્રીનની નવી વહુની વાત કરવામાં આવે તો બિપાશા બાસુ પણ આ વર્ષે મેરેજ પછી ફર્સ્ટ ટાઈમ કરણ સિંહ ગ્રોવર સાથે ફર્સ્ટ દિવાળી સેલિબ્રેટ કરશે.

અસીન

asin

બોલિવુડ એક્ટ્રેસ અસીને માઈક્રોમેક્સના ફાઉન્ડર રાહુલ શર્મા સાથે મેરેજ કર્યા છે. બંનેના મેરેજ વર્ષની શરૂઆતમાં ૧૯ જાન્યુઆરીએ થયા હતા. આ તેમની ફર્સ્ટ દિવાળી છે.

પ્રીતિ ઝીંટા

preity

પ્રતિ ઝીંટા પણ આ વર્ષે મેરેજ પછી ફર્સ્ટ દિવાળી સેલિબ્રેટ કરશે.

સનાયા ઈરાની

sanaya

નાના પડદાની ચુલબુલી 'ખુશી કુમારી ગુપ્તા' એટલે કે, સનાયા ઈરાની પણ આ વર્ષે મેરેજ પછી ફર્સ્ટ દિવાળી સેલિબ્રેટ કરશે.

અમૃતા રાવ

amruta

વિવાહ ગર્લ અમૃતા પણ આ વર્ષે મેરેજ પછી પોતાની ફર્સ્ટ દિવાળી સેલિબ્રેટ કરી રહી છે. તેણે આરજે અનમોલ સાથે મેરેજ કર્યા છે.

The post PHOTOS : આ સેલિબ્રિટી કપલ આ વર્ષે સેલિબ્રેટ કરશે ફર્સ્ટ Diwali appeared first on Vishva Gujarat.


Kareena Kapoor લંચ ડેટ પર બેબી બંપ સાથે થઇ સ્પોટ

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ટૂંક સમયમાં મમ્મી બનવાની છે. તે પોતાનો પ્રેગ્નન્સી પિરીયડ એન્જોય કરી રહી છે. કરીના તેની બહેન કરિશ્મા કપૂર સાથે જોવા મળી હતી. અહીં તે બેબી બંપ સાથે સ્પોટ થઈ હતી.

કરીના કપૂર

kareena2

પ્રેગનન્ટ હોવા છતાં કરીના કપૂરે કામમાંથી રજા લીધી નથી. તે ઘણીવાર શૂટ કરતા જોવા મળે છે. કરીના કપૂરનો બેબીબંપ તેમાં નજર આવી રહ્યો હતો અને તે વધારે સુંદર પણ લાગી રહી હતી.

કરીના કપૂર

kareena3

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena4

બેબો છેલ્લા કેટલાક દિવસમાં સતત ઘણી ઈવેન્ટ્સમાં સામેલ થઈ રહી છે. કારણકે તે પોતાની દરેક મુમેન્ટને પોતાના બાળકોની સાથે એન્જોય કરવા માંગે છે.

કરીના કપૂર

kareena5

દરેક ઇવેન્ટમાં કરીનાનો બેબી બંપ દેખાઈ રહ્યો છે. પ્રેગ્નન્ટ બેબો અત્યારે તે પોતાના કપડા પર વધારે ધ્યાન આપી રહી છે.

કરીના કપૂર

kareena6

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena7

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

કરીના કપૂર

kareena11

કરીના કપૂર

kareena12

કરીના કપૂર

kareena13

The post Kareena Kapoor લંચ ડેટ પર બેબી બંપ સાથે થઇ સ્પોટ appeared first on Vishva Gujarat.

ભારતથી લઇ પાકિસ્તાનમાં, જાણો ક્યાં-ક્યાં છે મુશ્કિલમાં ફિલ્મ ‘Ae Dil Hai Mushkil’

$
0
0

ae-dil-hai-mushkil

કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. ફિલ્મ રિલીઝ થયા પછી પણ તેનો ખૂબ વિરોધ થયો હતો કારણકે ફિલ્મમાં પાકિસ્તાન કલાકાર ફવાદ ખાન છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફિલ્મને રિલીઝ ના કરવાની ધમકી પણ આપી હતી. આ વિરોધ બંધ થવાનું નામ લેતો નથી. મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' નો ભારે વિરોધ થયો છે. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ ફિલ્મનું પ્રદર્શન રોકવા માટે સિનેમાઘરની અંદર ઘૂસી ગયા, ત્યારબાદ શો નું પ્રદર્શન રોકી દેવામાં આવ્યું છે.

ફિલ્મને લઈને ગ્વાલિયરમાં વિરોધ
ગ્વાલિયરમાં પણ લોકોનો વિરોધ ચાલુ છે. ગ્વાલિયરમાં પણ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. મુરારમાં શ્રી ટોકીઝમાં પહોચી કાર્યકર્તાઓએ ખૂબ હંગામો કર્યો છે. આ વિરોધ પછી સિનેમાઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બિહારમાં પણ વિરોધ, કરણ જોહરનું પૂતળું સળગાવ્યું
બિહારમાં આ ફિલ્મના વિરોધમાં સિનેમાઘરોની બહાર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પટનાના મોના ટોકીઝની નજીક સવારથી જ બીજેપી કાર્યકર્તા વધારે સંખ્યામાં ભેગા થયા હતા અને તેમણે ફિલ્મના વિરોધમાં નારાબાજી કરી અને કરણ જોહરનું પૂતળું સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો.

પાકિસ્તાનમાં આ ફિલ્મ પર પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસથી દિવાળીના અવસર પર રિલીઝ થનાર બે ફિલ્મોની ચર્ચા થઈ રહી હતી. આજે રિલીઝ થઈ રહેલ બે મોટી ફિલ્મો 'શિવાય' અને 'એ દિલ હે મુશ્કિલ' ની વચ્ચે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર થવા જઈ રહી છે. અંતે આ બંને ફિલ્મ ઓડિયન્સ સુધી પહોચી ગઈ છે. તો હવે જોવું રહ્યું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકે છે કે નહિ.

The post ભારતથી લઇ પાકિસ્તાનમાં, જાણો ક્યાં-ક્યાં છે મુશ્કિલમાં ફિલ્મ ‘Ae Dil Hai Mushkil’ appeared first on Vishva Gujarat.

અભિનેત્રી પૂજા ભટ્ટ કરાચી પહોચી, કહ્યું ભારત-પાકિસ્તાન આવતાં-જતાં રહેશે Actors

$
0
0

Pooja Bhatt reached Karachi, said India and Pakistan actors will exchange Art amid tensed situation

પાકિસ્તાનના જીયો ન્યૂઝ દ્વારા મળેલી માહિતી મુજબ ભારતીય અભિનેત્રી પૂજા ભટ્ટ અંગત પ્રવાસ અંતર્ગત ગુરુવારે તે કરાચી પહોચી હતી. મીડિયા સાથેની વાતચીતમાં પૂજા ભટ્ટે કહ્યું હતું કે તે પાકિસ્તાન પહોચીને ખુશ છે. તેમણે કહ્યું કે, "હું પહેલા પણ ઘણી વખત આવી ચુકી છું."

જયારે પૂજાને પૂછવામાં આવ્યું કે ભારતમાં પાકિસ્તાની અભિનેતાઓ પર પ્રતિબંધ મુકવાની વાત ચાલી રહી છે, તો તે અંગે પૂજાએ કહ્યું કે, "ભારત અને પાકિસ્તાનની વચ્ચે ફ્લાઈટ આવતી જતી રહે છે અને જો ભારત-પાકિસ્તાનની વચ્ચે રસ્તો ખુલ્લો છે તો actors આવતાં-જતાં રહેશે."

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મુકેશ ભટ્ટે કહ્યું હતું કે, હવે સાત જન્મ સુધી પાકિસ્તાની કલાકારોને ફિલ્મો નહિ લેવામાં આવે. મુકેશ ભટ્ટ પૂજા ભટ્ટના પિતા મહેશ ભટ્ટના નાના ભાઈ છે, અને ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પણ છે.

The post અભિનેત્રી પૂજા ભટ્ટ કરાચી પહોચી, કહ્યું ભારત-પાકિસ્તાન આવતાં-જતાં રહેશે Actors appeared first on Vishva Gujarat.

સેલિબ્રિટીઝ કંઇક આ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે Diwali Party

$
0
0

diwali

દિવાળી પાર્ટી

diwali1

દિવાળીનો તહેવાર છે તો દરેક લોકો અત્યારે દિવાળી સેલિબ્રેટ કરવા માટેની તૈયારી કરી રહ્યા છે. રવિવારે દરેક લોકો રોશનીનો આ તહેવાર સેલિબ્રેટ કરશે. ટીવી સેલેબ્સ અત્યારથી જ પાર્ટીના મૂડમાં છે અને તેમણે પાર્ટી માટે લોકોને ઈન્વાઈટ કરવાનું પણ શરુ કરી દીધું છે. દિવાળી પૂર્વે ટીવી સ્ક્રીનના સેલેબ્સ પણ ભેગા થયા છે અને તેમણે દિવાળીની પાર્ટી એન્જોય કરી. નાગિન ફેમ મોની રોય, કરિશ્મા તન્ના, સંજીદા શેખ, અર્જુન બિજલાની અને અન્ય સ્ટાર્સ પણ મીત બ્રધર્સની પાર્ટીમાં સામેલ થયા હતા. આ સિવાય 'યે હે મોહબ્બતે' ની લીડ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી તેના પતિ વિવેક દહિયા અને અન્ય ટીવી સ્ટાર્સ પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા. આગળ જુઓ વધુ ફોટા....

દિવાળી પાર્ટી

diwali2

દિવાળી પાર્ટી

diwali3

દિવાળી પાર્ટી

diwali4

દિવાળી પાર્ટી

diwali5

દિવાળી પાર્ટી

diwali6

દિવાળી પાર્ટી

diwali7

દિવાળી પાર્ટી

diwali8

દિવાળી પાર્ટી

diwali9

દિવાળી પાર્ટી

diwali10

દિવાળી પાર્ટી

karishma

The post સેલિબ્રિટીઝ કંઇક આ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે Diwali Party appeared first on Vishva Gujarat.

જાણો…. કોની સાથે દિવાળી સેલિબ્રેટ કરી રહી છે Deepika Padukone?

$
0
0

deepika

અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના પરિવારની સાથે દિવાળી સેલિબ્રેટ કરવા માટે બેંગલુરૂ જશે. બીજી તરફ, આ તહેવાર તેમના માટે ખાસ હોય છે. દીપિકાએ જણાવ્યું કે, દિવાળી રોશની અને ખુશીનો તહેવાર છે અને આમારા માટે ખાસ છે. આ કારણે મેં 'પદ્માવતી' નું શૂટિંગ શરુ કર્યા પહેલા પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય લીધો છે.

દિલચસ્પ વાત એ છે કે, દીપિકાના પરિવારના લોકોના નામ રોશની સાથે સંબંધિત છે. પિતાનું નામ પ્રકાશ, માતાનું નામ ઉજાલા અને બહેનનું નામ અનીશા છે. આ સિવાય દીપિકાના નામનો અર્થ પર રોશની જ છે. દિવાળી પછી દીપિકા બહુ જલ્દી સંજય લીલા ભણસાલી દ્ધ્રારા નિર્મિત ફિલ્મ 'પદ્માવતી' માં જોવા મળશે.

તેની પહેલા તે 'ગોલીઓ કી રાસલીલા રામ-લીલા' અને 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. 'પદ્માવતી' માં અભિનેતા રણવીર સિંહ અને શાહિદ કપૂર જેવા કલાકાર મેઈન રોલમાં છે.

The post જાણો…. કોની સાથે દિવાળી સેલિબ્રેટ કરી રહી છે Deepika Padukone? appeared first on Vishva Gujarat.

જુઓ…. ‘ક્વાંટિકો’સીઝન ૨ માં કેવી લાગી રહી છે Priyanka Chopra

$
0
0

priyanka123

પ્રિયંકા ચોપડા

Priyanka

પ્રિયંકા ચોપડા જ્યારથી 'ક્વાંટિકો' સાથે જોડાઈ છે, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેણે એક નવી ઓળખાણ બનાવી લીધી છે. દુનિયાભર તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ટૂંક સમયમાં 'ક્વાંટિકો સીઝન ૨' શરુ થવા જઈ રહી છે. તેવામાં તેના કેરેક્ટરને લઈને ઘણી પ્રકારની વાત સામે આવી રહી છે. એકવાર ફરીથી તે એલેક્સ પેરિશના રોલમાં હશે. પ્રિયંકાએ ગયા અઠવાડિયે ક્વાંટિકો સીઝન ૨ ના ફોટા રિલીઝ કરી કેટલાક રાઝ ખોલ્યા હતા.

પ્રિયંકા ચોપડા

priyanka1

આ સિઝનના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેનાથી તેના તેવર એકદમ સ્પષ્ટ થઈ ગયા છે. નવી સીઝનમાં તે સીઆઈએ એજન્ટનો રોલ પ્લે કરશે અને આ વખતે પણ તે મિશન પણ નીકળશે તો તે સરળ હશે નહિ. છેલ્લી સિઝનમાં તે એફબીઆઈ એજન્ટ બની હતી, જેને એજન્સીમાંથી નીકાળી દેવામાં આવી હતી.

પ્રિયંકા ચોપડા

priyanka2

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાના શો 'ક્વાંટિકો' ની નવી સીઝનનું એક પોસ્ટર ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. તેણે સાથે લખ્યું કે, એલેક્સ પેરિશ ઈઝ બેક' તેની સાથે જ પ્રિયંકાએ જણાવ્યું કે, શો માં આ વખતે નવી સ્ટોરી, નવા ચહેરા અને લુક્સમાં જોવા મળશે.

પ્રિયંકા ચોપડા

priyanka3

તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન છે, જેને યહોશુ સાફરાને બનાવી છે. આ શો ૨૫ સપ્ટેમ્બરે 'એ બી સી' ચેનલ પર પ્રસારિત થશે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra4

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની જગ્યા બનાવનાર પ્રિયંકા ચોપરા એક વાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે તેમનું ચર્ચામાં આવાનું કારણ તેમના કેટલાક ઇન્ટિમેટ સીન્સ છે.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra5

અમેરિકાની પોપ્યુલર સીરીયલ ‘ક્વાંટિકો’ એક વાર ફરી પાછી આવી છે. ક્વાંટિકોની આ સિઝનમાં બોલીવુડ અભિનેત્રી કંઇક એવા અંદાજમાં જોવા મળશે જે તમે કયારે પણ તમે જોઈ નહિ હોય.

પ્રિયંકા ચોપડા

Priyanka Chopra6

તમને જણાવી દઈએ કે, ક્વાંટિકો ની આ નવી સિઝનમાં સેક્સ સિન્સની કોઈ ઉણપ નથી. એવામાં ક્વાંટિકો ની છેલ્લી સિઝનમાં પણ ઇન્ટિમેટ સીન્સની ઉણપ નહોતી. તેની બીજી સિઝન સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે.

The post જુઓ…. ‘ક્વાંટિકો’ સીઝન ૨ માં કેવી લાગી રહી છે Priyanka Chopra appeared first on Vishva Gujarat.

Boldest બોલીવુડ મુવી પોસ્ટર

$
0
0

Unseen Boldest Bollywood Movie Poster

Hate Story 2

Hate Story 2

બોલીવુડમાં સામન્ય રીતે ફિલ્મો તેના પોસ્ટરના લીધે પ્રસિદ્ધ થતી હોય છે. જેમાં ફિલ્મના કલાકારોને એક્શન અને ભાવનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. આ ફિલ્મી પોસ્ટરમાં સામાન્ય રીતે ફિલ્મની વિષય વસ્તુને પ્રદર્શિત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મી પોસ્ટરોને બોલ્ડ બનાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગ રૂપે છેલ્લા ઘણાં સમયમાં રીલીઝ થયેલી ફિલ્મોમાં હીરો હીરોઈનના ચિત્રો પણ વધારે જોવા મળ્યા છે. આવો જોઈએ બોલીવુડની કેટલીક બોલ્ડ ફિલ્મોના Unseen Poster......

Bhindi Baazaar Inc

Bhindi Baazaar Inc.

Dirty Politics

Dirty Politics

Dunno Y Na Jaane Kyun...

Dunno Y Na Jaane Kyun...

Ek Chhotisi Love Story

Ek Chhotisi Love Story

Hello Kaun Hai

Hello Kaun Hai

Hunterrr

Hunterrr

Ishq Junoon

Ishq Junoon

Kyaa Kool Hain Hum 3

Kyaa Kool Hain Hum 3

Mastizaade

Mastizaade

Mastram

Mastram

Nasha

Nasha

PK

PK

Raaz 3

Raaz 3

Zindagi 50-50

Zindagi 50-50

The post Boldest બોલીવુડ મુવી પોસ્ટર appeared first on Vishva Gujarat.


માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

$
0
0

Celebrity Hot Moms Photos

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 01

આપણે માતા વિશે જેટલું પણ લખીએ તેટલું ઓછુ હશે. એક સ્ત્રીનું માતા બનવું તેમના માટે બીજો જન્મ કહેવાય છે. તેના પહેલા તે માત્ર એક મહિલા જ હોય છે. માતાનું જીવન જયારે સફળ બને છે ત્યારે તેમનું બાળક આ દુનિયામાં પોતની પ્રથમ શ્વાસ લે છે. આજે તમારી સામે એવી જ માતાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ જે હિરોઈન હોવાની સાથે-સાથે એક અને બે-ત્રણ બાળકોને જન્મ આપી ચુકી છે. તેમનું ફિગર જોઇને તેમની ઉમરનો અંદાજો લગાવી શકાય નહિ. તો આવો આપણે જોઈએ તેવી માતાના ફોટોસ.......

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 1

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 2

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 4

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 05

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 5

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 6

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 7

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 8

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 9

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 10

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 11

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 12

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 13

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 14

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 15

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 16

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 17

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 18

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 19

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 20

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 21

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 22

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 23

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 24

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 25

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 26

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 27

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 28

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 29

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 30

The post માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ appeared first on Vishva Gujarat.

Bigg Boss 10: જાણો પ્રિયંકા જગ્ગા પછી કોણ થશે ઘરસે બેઘર!

$
0
0

salman

આખો દેશ અત્યારે દિવાળી સેલિબ્રેટ કરી રહ્યો છે અને કંઇક આવું જ બિગબોસના ઘરમાં જોવા મળી રહ્યું છે. દિવાળીનું સેલીબ્રેશન ત્યાં અત્યારથી શરુ થઈ ગયું છે. જો કે, પૂરા અઠવાડિયાનું લગ્ઝરી બજેટ ટાસ્ક દરમિયાન ઘરવાળાની વચ્ચે ખૂબ ઝઘડા થયા પરંતુ બિગબોસના કન્ટેસ્ટંટને ઘરવાળા તરફથી આવેલ દિવાળી ગિફ્ટ આપી બધાને ઈમોશનલ પણ કરી દીધા છે.

ગઈ વખતે પ્રિયંકા જગ્ગાનું ઘરમાંથી બેઘર થવું વધારે આશ્ચર્યજનક હતું પરંતુ આ વખતે ઘરમાંથી બેઘર થયેલ સભ્યનું નામ જાણી તમે વધારે હેરાન થશો નહિ. તો ચલો સસ્પેન્સને ખતમ કરીએ છે અને અને તમને જણાવીએ છીએ કે, ઘરમાંથી કોણ બેઘર થશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વખતે આકાંક્ષા શર્મા એલિમિનેટ થશે. આકાંક્ષા દર્શકોને વધારે દેખાતી નથી અને કદાચ આ જ કારણ છે કે, જનતાએ આ વખતે તેને વોટ આઉટ કરવાનો નિર્ણય લીધો છે.

The post Bigg Boss 10: જાણો પ્રિયંકા જગ્ગા પછી કોણ થશે ઘરસે બેઘર! appeared first on Vishva Gujarat.

આજ છે બોલીવુડ અભિનેત્રી રીમા સેનનો જન્મદિવસ

$
0
0

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-1

બોલીવુડની સુંદર અભિનેત્રી રીમા સેનનો જન્મ ૨૯ ઓક્ટોબર ૧૯૮૧ ના રોજ કોલકાતામાં થયો હતો. મોડલિંગ બાદ તેલુગુ ફિલ્મોમાં પ્રથમ પગલું ભરનાર રીમા સેને ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ વાત બની શકી નહોતી.

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-2

ઘણી એડ ફિલ્મ અને મ્યુઝીક વીડિયોના ભાગ બન્યા બાદ રીમા સેને વર્ષ ૨૦૦૦ માં સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘ચિત્રમ’ થી અભિનયની દુનિયામાં પગલું ભર્યું હતું. આ ફિલ્મમાં જાનકીનું પાત્ર ખુબ જ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-3

કોલકાતાના સેન્ટ થોમસ શાળાથી અભ્યાસ કરનારી રીમા સેને ૨૦૦૧ માં હિન્દી સિનેમામાં પગલું રાખ્યું હતું. તેમણે ફરદીન ખાને અપોઝીટ ફિલ્મ ‘હમ હો ગઈ આપકે’ માં કાસ્ટ કરવામાં આવ્યા હતા.

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-4

ફિલ્મ ફ્લોપ થઈ અને તેની સાથે જ રીમા સેનની કારકિર્દી પર શરૂઆતમાં પ્રશ્ન ચિન્હ લાગી ગયો હતો. ૨૦૦૨ માં રીલીઝ સની દેઓલની ફિલ્મ ‘જાલ. ધ ટ્રેપ’ થી રીમા સેને એક વાર ફરીથી હિન્દી ફિલ્મોમાં વાપસી કરી, પરંતુ સફળ રહી નહોતી. હિન્દી ફિલ્મોમાં કારકિર્દી નહિ બનતા રીમાએ ટોલીવુડની તરફ પગલું ભર્યું હતું. તમિલ અને તેલુગુ ફિલ્મોના સિવાય તેમણે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું અને ઘણી મોટી હીટ ફિલ્મો આપી હતી.

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-5

૨૦૦૩ માં આવેલી અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ફિલ્મ ‘આન: મેન એટ વર્ક’ થી રીમાએ એક વાર ફરીથી હિન્દી ફિલ્મોમાં વાપસી કરવાનો પ્રત્યન કર્યો, પરંતુ તેમણે નિરાશા થઈ હતી. વર્ષ ૨૦૦૬ માં આવેલી ફિલ્મ ‘માલામાલ વીકલી’ માં રીતેશ દેશમુખના અપોજીટ રીમાના રોલને પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ એજ વર્ષે તમિલ ફિલ્મ ‘વલ્લવન’ માં તેમણે બેસ્ટ વિલેનનો એવોર્ડ મળ્યો હતો.

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-6

વર્ષ ૨૦૧૦ માં આવેલ અજય દેવગણની ફિલ્મ ‘આક્રોશ’ માં રીમા સેને જ્મુનીયા નું પાત્ર નિભાવ્યું હતું. પરંતુ હિન્દી ફિલ્મોમાં રીમાને ૨૦૧૨ માં રીલીઝ ફિલ્મ ‘ગેગ્સ ઓફ વાસેપુર’ અને ત્યાર બાદ સિકવલથી ઓળખાણ મળી હતી. ફિલ્મમાં રીમા સેને સરદાર ખાનની બીજી બીબી દુર્ગાનું પાત્ર નિભાવ્યું હતું.

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-7

૨૦૧૨ માં જ એક મેગેઝીન કવરના માટે ફોટોશૂટના કારણે રીમા સેનને કોર્ટનો રસ્તો પણ જોવા મળ્યો હતો. રીમા સેનેની ફોટોસ અપમાનજનક બતાવતા તેના પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

બોલીવુડ અભિનેત્રી રીમા સેન

bold-and-beautiful-bollywood-babe-reema-sen-birthday-8

૨૦૧૨ માં જ રીમા સેને બિઝનેસમેન શિવ કરણ સિંહ સાથે લગ્ન કર્યા. ૨૦૧૩ માં ૨૨ ફ્રેબુઆરીએ રીમાએ પોતાન પુત્ર રુદ્રવીરને જન્મ આપ્યો હતો.

The post આજ છે બોલીવુડ અભિનેત્રી રીમા સેનનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

જુઓ….Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

$
0
0

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-7

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-1

હોલીવુડ અભિનેત્રી ગ્વિનિથ પાલ્ટ્રો દ્વ્રારા કરાવેલ ફોટોશૂટના કેટલાક ફોટોસ સોશિયલ સાઈટ્સ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-2

તેમણે ‘Harper’s Bazar’ મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-3

આ મેગેઝીનનું અંક નવેમ્બરમાં લોન્ચ થશે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-4

બધા ફોટોસમાં તેમનું સિજલિંગ લુક જોવા મળી રહ્યું છે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-5

આ મેગેઝીનની કવર ગર્લ પણ બની છે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-6

તમને જણાવી દઈએ કે, ૪૪ વર્ષની ગ્વિનિથ મેગેઝીનના માટે ફોટોસ એક સુપર માર્કેટમાં સોપિંગ કરતા ક્લિક કરાવી છે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-7

તે આ ટોસમાં બ્લેક કલરની આઉટફિટ્સમાં શોપિંગ કરતી દેખાઈ રહી છે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-8

કોઈ ફોટોમાં તે સુપર માર્કેટમાં બેઠેલી દેખાઈ રહી છે તો કોઈ ફોટામાં શોપિંગ કરતા દેખાઈ રહી છે.

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-9

તેમણે શૂટના માટે અલગ-અલગ પોજ પણ આપ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-10

Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ

gwyneth-paltrow-harpers-bazaar-november-2016-photoshoot-11

The post જુઓ….Gwyneth Paltrow નું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

આ ફિલ્મ માટે જર્મનીમાં ઘોડેસવારીની ટ્રેનિંગ લેશે ‘ક્વીન’ Kangana

$
0
0

kangana5

કંગના રાનૌત

kangana1

અભિનેત્રી કંગના રાનૌત ટૂંક સમયમાં રાણી લક્ષ્મીબાઈ પર બનવા જઈ રહેલ બાયોપિક માટે જર્મનીમાં ઘોડેસવારીની ટ્રેનિંગ લેશે. કંગના આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના રોલમાં નજર આવશે. કંગના અત્યારે અમેરિકામાં હંસલ મહેતાની ફિલ્મ 'સિમરન' નું શૂટિંગ કરી રહી છે.

કંગના રાનૌત

kangana2

રાણી લક્ષ્મીબાઈ પર બની રહેલ આ પીરિયડ ડ્રામા ફિલ્મનું નિર્દેશન કેતન મહેતા કરી રહ્યા છે. 'ક્વીન' અભિનેત્રીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, કંગના અત્યારે 'સિમરન' નું શૂટિંગ કરી રહી છે ત્યારબાદ તે ફિલ્મનો પ્રચાર કશે.

કંગના રાનૌત

kangana3

ત્યારબાદ તે 'રંગૂન' નો પ્રચાર કરશે જે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે. તે જર્મનીમાં એક ક્રેશ કોર્સ કરશે જ્યાં તે એક અસ્તબલમાં સમય પસાર કરશે.

કંગના રાનૌત

kangana4

તેમણે આગળ જણાવ્યું કે, આ તાલીમ કાર્યક્રમ ૧૫ થી ૨૦ દિવસ સુધી ચાલશે જેમાં કંગના ઘોડે સવારી શીખશે.

કંગના રાનૌત

kangana6

૨૮ વર્ષીય કંગના આવતા વર્ષે માર્ચ મહિનાના અંતમાં કેતન મહેતાની ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેશે. આ ફિલ્મ સિવાય કંગના વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'રંગૂન' માં મેઈન રોલમાં નજર આવશે. ફિલ્મમાં તેના સિવાય અભિનેતા સૈફ અલી ખાન શાહિદ કપૂર પણ મેઈન રોલમાં છે.

The post આ ફિલ્મ માટે જર્મનીમાં ઘોડેસવારીની ટ્રેનિંગ લેશે ‘ક્વીન’ Kangana appeared first on Vishva Gujarat.

OMG! ‘Chandra Nandni’સિરીયલ માટે થયું ૩૦૦ ઘોડાનું ઓડિશન

$
0
0

chandra-nandni

સ્ટાર પ્લસની સિરીયલ 'ચંદ્ર નંદિની' માં એક્ટર રજત ટોકસના રોલ 'ચંદ્ર' માટે શ્રેષ્ઠ ઘોડો પસંદ કરવો મુશ્કેલ હતો. આ સિક્વન્સ માટે ૩૦૦ ઘોડાનું ઓડિશન લેવામાં આવ્યું. સૂત્રોએ જણાવ્યું કે, 'રજતનો ઘોડો અંતિમ મિનિટ પર હાજર હતો નહિ, આ કારણે અમારે બીજો ઘોડો લેવો પડ્યો. પરંતુ કોઈપણ સિક્વન્સમાં તે ફીટ થયો નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અંતિમ મિનિટમાં ૩૦૦ ઘોડાનું ઓડિશન લેવામાં આવ્યું અને ત્યારબાદ સંપૂર્ણ તાલીમ મેળવેલ ઘોડો લીધો. ઘોડા પર રજતનું પૂરું નિયંત્રણ હતું અને સુંદરતાથી સિક્વન્સ પૂર્ણ કરવામાં આવી.

સ્ટાર પ્લસ પર બતાવવામાં આવતી સિરીયલ 'ચંદ્ર નંદિની' બાલાજી ટેલિફિલ્મ્સ તરફથી બનાવવામાં આવી છે. આ સિરીયલના ડિરેકટર રંજન કુમાર સિંહ છે. 'ચંદ્ર નંદિની' એક ઐઈતિહાસિક ડ્રામા છે. સીરીયલમાં રજત ટોકસ અને શ્વેતા બાસુ પ્રસાદ મેઇન રોલમાં છે. ૧૦ ઓક્ટોબરથી શરુ થઇ રહેલ આ સિરીયલ દર સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ વાગ્યે સ્ટારપ્લસ પર ટેલીકાસ્ટ કરવામાં આવે છે.

The post OMG! ‘Chandra Nandni’ સિરીયલ માટે થયું ૩૦૦ ઘોડાનું ઓડિશન appeared first on Vishva Gujarat.

Bigg boss 10: ઓમજીના દિવાના થયા સલમાન, કહ્યું –તેમને નોમિનેટ કરશો નહિ

$
0
0

salman

આ વિકેન્ડ બિગબોસના ઘરમાં દિવાળીની ધૂમ જોવા મળશે અને દર્શકો માટે એક મોટી સરપ્રાઈઝ પણ, તે પણ સલમાન ખાનની તરફથી. કદાચ તમને તે પણ જાણીને હેરાની થશે કે, આ વિકેન્ડ સલમાનની ક્લાસમાં ઓમ જી એકવાર ફરીથી છવાઈ જશે. ત્યાં સુધી કે, સલમાન પણ તેમના બેબાક અંદાજને કાયલ થઈ જશે અને ઘરના સભ્યોને હાથ જોડીને કહેશે કે, પ્લીઝ ઓમજીને નોમિનેટ કરતા નહિ.

આવું સલમાન ત્યારે કહેશે જ્યારે ઓમ જી સલમાન માટે ' યે મેરા દિલ પ્યાર કા દિવાના' સોંગ ગાતા નજર આવશે અને સલમાન તેમના આ અંદાજને જોઈ પોતાની હંસી રોકી શકશે નહિ અને હંસી રોકતા તેઓ હાથ જોડી ઘરવાળાને કહેશે કે, પ્લીઝ ઓમજીને ક્યારેય પણ નોમિનેટ ના કરતા. આ ખાસ એપિસોડનો વિડીયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.

The post Bigg boss 10: ઓમજીના દિવાના થયા સલમાન, કહ્યું – તેમને નોમિનેટ કરશો નહિ appeared first on Vishva Gujarat.


આ છે Priyanka Chopra ની હમશકલ, મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે Photos

$
0
0

priyanka

આ છે Priyanka Chopra ની હમશકલ

Priyanka1

કહેવાય છે કે, દુનિયામાં એક શકલના સાત લોકો હોય છે, તમારામાંથી કેટલાક લોકોએ તેને સાચું સાબિત થતા પણ જોયું હશે અને જેણે નથી જોયું તેને હવે વિશ્વાસ થઈ જશે. જે પ્રિયંકા ચોપડાની દુનિયા દિવાની છે, તેની હમશકલ આ દુનિયામાં છે. તેનું નામ નવપ્રીત બાંગા છે, જે એકદમ પ્રિયંકાની જેમ જ દેખાય છે અને તેના ફોટા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

આ છે Priyanka Chopra ની હમશકલ

Priyanka2

પ્રિયંકાની જેમ પોઝ આપતા ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેને જોઈ એક મિનિટ તો વિશ્વાસ કરવું મુશ્કેલ થઈ જાય કે આ પ્રિયંકા નથી નવપ્રીત છે. બ્રાઉન ગર્લ લિફ્ટસના નામથી તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.

આ છે Priyanka Chopra ની હમશકલ

Priyanka3

ઇન્ટરનેટ પર આજકાલ પ્રિયંકા ચોપડાની હમશકલના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. નવપ્રીત બંગા નામની કેનેડિયન બેઝ આ યુ-ટ્યુબર અને વિડીયો બ્લોગરે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે પ્રિયંકાના અલગ-અલગ લુક્સને ફોલો કરતી દેખાઈ રહી છે.

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka4

ફોટામાં ક્યાંક તે 'બાજીરાવ મસ્તાની'ની કાશીબાઈ બની છે તો ક્યાંક તેને પ્રિયંકાના કવાંટિકો લૂકમાં જોઈ શકાય છે. તે ઘણીવાર પ્રિયંકાની જેમ ફોટો શેર કરતી રહે છે. નવપ્રીતે પોતાના હાથમાં પ્રિયંકાની જેમ જ ટેટુ પણ બનાવ્યું છે. આગળ જુઓ વધુ ફોટા.....

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka5

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka6

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka8

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka9

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka10

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka11

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka12

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka13

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka14

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka15

આ છે Priyanka Chopra ની હમશકલ

priyanka16

The post આ છે Priyanka Chopra ની હમશકલ, મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે Photos appeared first on Vishva Gujarat.

જુઓ….. Karan Kundra ની ગર્લફ્રેન્ડનો હોટ અંદાજ

$
0
0

anusha

વીજે અનુશા

anusha1

ટેલીવિઝનના ફેમસ એક્ટર કરણ કુંદ્રા સુપર હોટ મોડલ વીજે અનુશાને ડેટ કરી રહ્યા છે. આ જોડી ઘણીવાર પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

વીજે અનુશા

anusha2

અનુશાએ તાજેતરમાં પોતાનો એક હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફીને અપલોડ કરી છે જેમાં તે બિકીનીમાં નજર આવી રહી છે.

વીજે અનુશા

anusha3

તમને જણાવી દઈએ કે, વીજે અનુશા એક મોડલ છે. તે બોલિવુડના ઘણા ફિલ્મોમાં અલગ-અલગ રોલ પ્લે કરી ચૂકી છે. અનુશા એમટીવીના ઘણા મોટા શો હોસ્ટ પણ કરી ચૂકી છે.

વીજે અનુશા

anusha4

પ્રાપ્ત માહિતી મુજબ, કરણે અનુશાને એક પપ્પી પણ ગીફ્ટ કર્યું છે જેનું નામ તેણે મોન્સ્ટર રાખ્યું છે. ત્યાંજ કરણના ટ્વીટર એકાઉન્ટ પર પોતાના લેડી લવની સાથે કેટલાક પર્સનલ ફોટા પણ ઇન્ટરનેટ પર વાઈરલ થઇ ગયા છે.

વીજે અનુશા

anusha5

જો કે, બંનેએ પોતાના રીલેશન વિષે અત્યાર સુધી કઈ પણ કહ્યું નથી પરંતુ ફોટા જોઇને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાત કેટલી આગળ વધી ગયા છે.

વીજે અનુશા

anusha6

એક ઈન્ટરવ્યુમાં કરણ કુંદ્રાએ કહ્યું કે, 'અમે ફક્ત ૨૦-૨૫ દિવસ બાદ એકબીજાને મળી શકીએ છીએ.' તેમણે કહ્યું કે, 'અમે બંને એકબીજાને ખુબ જ પસંદ કરીએ છીએ પણ આ વાત નથી જાણતા કે આગળ શું થશે.'

વીજે અનુશા

anusha7

તમને જણાવી દઈએ કે, આ પહેલા કરણ તેની સહકલાકાર કૃતિકા કામરાને ડેટ કરી રહ્યો હતો. પરંતુ, બંને હવે અલગ થઇ ગયા છે અને ત્યાર બાદ કરણનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડવામાં આવ્યું છે.  આગળ જુઓ વધુ ફોટા...

વીજે અનુશા

anusha8

વીજે અનુશા

anusha9

વીજે અનુશા

anusha10

વીજે અનુશા

anusha11

વીજે અનુશા

anusha12

વીજે અનુશા

anusha13

વીજે અનુશા

anusha14

વીજે અનુશા

anusha15

The post જુઓ….. Karan Kundra ની ગર્લફ્રેન્ડનો હોટ અંદાજ appeared first on Vishva Gujarat.

જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ

$
0
0

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 1

Bruna Abdullah બ્રાઝીલીયન મોડેલ છે. બ્રુના અબદુલ્લાએ ફિલ્મ I Hate Luv Storys અને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મમાં કામ કરેલું છે. તેને ૨૦૧૨માં તમિલ ફિલ્મ બિલ્લાથી અભિનયની શરૂઆત કરી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 2

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 3

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 04

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 4

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 5

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 6

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 7

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 8

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 9

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 10

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 11

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 12

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 13

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 14

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 16

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 17

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 18

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 19

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 20

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 21

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 22

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 23

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 24

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 25

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 26

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 27

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 28

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 29

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 30

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 31

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 32

The post જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ appeared first on Vishva Gujarat.

આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ…

$
0
0

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

થોડા વર્ષો પહેલા સીરીયલ્સની દુનિયામાં એવી ઘણી સીરીયલ્સ છે જે લોકોના મનમાં અને તેમના ઘરમાં પણ પોતાની છાપ છોડી ગઈ છે. આજે પણ એવી સીરીયલ્સને લોકો યાદ કરે છે. એવો સમય હતો જયારે રાત્રે આઠથી દસમાં બધા ટીવી સામે ગોઠવાઈ જતા. સીરીયલમાં ખુશી હોય તો પોતે પણ ખુશ થતા અને સીરીયલમાં કોઈનાં દુઃખને પોતાનું દુઃખ માની તે અંગે ચર્ચા કરતા. પહેલાની સીરીયલનાં કેટલાક કીરદારો જેવા કે, તુલસી, પાર્વતી, પ્રેરણા, કુમકુમે દર્શકોનાં મનમાં અનેરું સ્થાન મેળવ્યું હતું. આ જ કિરદારોથી તેમણે સાચ્ચી ઓળખ બનાવી છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક સીરીયલ્સ લઈને આવ્યા છીએ જેને અંગે જોતા તમે ચોક્કસ જૂનાં દિવસોની યાદમાં ખોવાઈ જશો.

ક્યુંકી સાસ ભી કભી બહુ થી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૩ જુલાઈ, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૬ નવેમ્બર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કહાની ઘર ઘર કી (૨૦૦૦-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૧૬ ઓકટોબર, ૨૦૦૦
અંતિમ એપિસોડ : ૯ ઓકટોબર, ૨૦૦૮
સમયગાળો : ૮ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુમકુમ એક પ્યારા સા બંધન (૨૦૦૨-૨૦૦૯)
પહેલો એપિસોડ : ૧૫ જુલાઈ, ૨૦૦૨
અંતિમ એપિસોડ : ૧૩ માર્ચ ૨૦૦૯
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કસોટી ઝીંદગી કી (૨૦૦૧-૨૦૦૮)
પહેલો એપિસોડ : ૨૮ ઓકટોબર, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૮
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

હમ પાંચ (૧૯૯૫-૧૯૯૯)
પહેલો એપિસોડ : ૧૯૯૫
અંતિમ એપિસોડ : ૧૯૯૯
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

ઉતરણ (૨૦૦૮-૨૦૧૫)
પહેલો એપિસોડ : ૧ ડીસેમ્બર, ૨૦૦૮
અંતિમ એપિસોડ : ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫
સમયગાળો : ૭ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

સપના બાબુલ કા બિદાઈ (૨૦૦૭-૨૦૧૦)
પહેલો એપિસોડ : 8 ઓકટોબર, ૨૦૦૭
અંતિમ એપિસોડ : ૧૩ નવેમ્બર, ૨૦૧૦
સમયગાળો : ૩ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

જસ્સી જેસી કોઈ નહીં (૨૦૦૩-૨૦૦૭)
પહેલો એપિસોડ : ૨૦૦૩
અંતિમ એપિસોડ : ૨૦૦૭
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

કુસુમ (૨૦૦૧-૨૦૦૫)
પહેલો એપિસોડ : ૧૪ મે, ૨૦૦૧
અંતિમ એપિસોડ : ૩૦ નવેમ્બર, ૨૦૦૫
સમયગાળો : ૪ વર્ષ

Longest Running Hit TV Soap Opera in India

Longest Running Hit TV Soap Opera in India

પવિત્ર રિશ્તા(૨૦૦૯-૨૦૧૪)
પહેલો એપિસોડ : ૧ જૂન, ૨૦૦૯
અંતિમ એપિસોડ : ૨૫ ઓકટોબર, ૨૦૧૪
સમયગાળો : ૫ વર્ષ

 

The post આ છે TV પર સૌથી વધુ સમય માટે ચાલેલી સીરીયલ્સ, જેને લોકો અત્યારે પણ કરે છે યાદ… appeared first on Vishva Gujarat.

પોતાના પતી અને મિત્રોની સાથે Divyanka Tripathi એ આવી રીતે મનાવી દિવાળી

$
0
0

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-1

Divyanka Tripathi અને 'કવચ' સીરીયલના અભિનેતા વિવેક દહિયાના લગ્ન આ વર્ષે જુલાઈના મહિનામાં થઈ ગયા હતા. બંને પોતના મિત્રો અને ‘યે હૈ મોહબ્બતે’ સીરીયલમાં કામ કરનાર કો-સ્ટાર્સના વચ્ચે પ્રી-દિવાળીની ઉજવણી કરી હતી.

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-2

દિવ્યાંકા-વિવેક પ્રી-દિવાળી ઉજવણીના તક પર કિલ્ક કરવામાં આવેલી ફોટોસમાં ઘણી વખત ખુશ દેખાઈ રહી હતી. લગ્નના બાદ દિવ્યાંકાની આ પ્રથમ દિવાળી હશે જ્યાં તે દીવાના ત્યોહાર ‘દિવાળી’ ને પોતાના પતિના સાથે મનાવશે.

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-3

દિવ્યાંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ચાહકોના માટે ફોટોસ શેર કર્યા છે. ફોટોસમાં દિવ્યાંકા ટ્રેડીશનલ ડ્રેસમાં દેખાઈ રહી છે.

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-4

ફોટોસમાં ‘યે હૈ મોહબ્બતે’ ઘણા કલાકાર જોવા મળી રહ્યા છે જેની સાથે દિવ્યાંકા આ સીરીયલમાં કામ કરે છે.

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-5

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-6

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-7

પોતાના પતી અને મિત્રોની સાથે દિવ્યાંકાએ આવી રીતે મનાવી દિવાળી

divyanka-tripathi-attends-first-diwali-party-post-marriage-8

The post પોતાના પતી અને મિત્રોની સાથે Divyanka Tripathi એ આવી રીતે મનાવી દિવાળી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images