Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આજે છે હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham નો જન્મદિવસ

0
0

birthday-special-ashley-graham-10

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-1

લોસ એન્જલસ : હોલિવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham આજે પોતાનો ૨૮ માં જન્મદિવસની ઉજવણી કરી રહી છે.

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-2

તેમનો જન્મ ૩૦ ઓકટોબર ૧૯૮૮ ના રોજ યુએસમાં થયો હતો.

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-3

૨૦૦૧ માં તેમને મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-4

તેમણે કારકિર્દીની શરૂઆતી સમયમાં જ મેગેઝીનના કવરના માટે ફોટોશૂટની ઓફર્સ મળવા લાગી હતી.

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-5

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી ઘણા પ્રખ્યાત મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવી ચુકી છે.

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-6

એટલું જ નહિ કે મેગેઝીનના માટે કવર ગર્લ બની ચુકી છે.

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-7

એશ્લે ગ્રાહમ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈએ તો તમને ખબર પડશે કે તે કેટલી હોટ અને ગ્લેમરસ છે.

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-8

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-9

હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham

birthday-special-ashley-graham-10

The post આજે છે હોલીવુડની પ્લસ સાઈઝ મોડલ Ashley Graham નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.


આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

0
0

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-1

મુંબઈ : બોલીવુડ અભિનેત્રી વિનોદ મેહરાનું ૩૦ ઓકટોબર ૧૯૯૦ ના રોજ હાર્ટ અટેકથી તેમનું અવસાન થઈ ગયું હતું.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-2

તેમણે આ દુનિયાને અલવિદા કહ્યાને ૨૬ વર્ષ થઈ ગયા છે.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-3

જયારે વિનોદ મેહરાનું અવસાન થયું ત્યારે તેમની પુત્રી સોનિયા મેહરાની ઉમર બે વર્ષથી પણ ઓછી હતી.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-4

૨ ડિસેમ્બર ૧૯૮૮ એ જન્મેલી સોનિયા વિનોદ અને તેમની ત્રીજી પત્ની કિરણની પુત્રી છે.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-5

ઉલ્લેખનીય છે કે, વિનોદ મેહરાએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન મીના બોરકા અને બીજા લગ્ન બિંદિયા ગોસ્વામીથી થયા હતા.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-6

તમને જણાવી દઈએ કે, વિનોદ મેહરાના મર્યા બાદ સોનિયાનું પાલનપોષણ તેમના નાના-નાનીએ અહીં કેન્યામાં કર્યું હતું.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-7

કેન્યા અને લંડનથી અભ્યાસ કરી ચુકેલી સોનિયાએ આઠ વર્ષની ઉમરમાં એક્ટિંગની ટ્રેનીંગ લેવાની શરુ કરી દીધી હતી.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-8

આ દરમિયાન લંડન એકેડમી ઓફ મ્યુઝીક એન્ડ ડ્રામેટિક આટર્સની એક્ટિંગ એકઝામિનેશનમાં તેમણે ગોલ્ડ મેડલ પણ મળ્યું હતું.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-9

૧૭ વર્ષની ઉમરમાં તે મુંબઈ આવી ગયા અને અનુપમ ખેરના ઇન્સ્ટિટ્યૂટ એક્ટર પ્રીપેયર્સથી ૩ મહિના કોર્સ કર્યો હતો.

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-10

એક્ટ્રેસ હોવાની સાથે-સાથે સોનિયા ટ્રેન્ડ ડાન્સર પણ છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-11

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-12

આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર

meet-actor-vinod-mehra-daughter-soniya-mehra-13

The post આ છે વિનોદ મેહરાની પુત્રી, અભિનેત્રી હોવાની સાથે છે ટ્રેન્ડ ડાન્સર appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Lisa Haydon એ કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

0
0

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-2

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-1

મુંબઈ : ફિલ્મ 'હાઉસફુલ' 3 અભિનેત્રી Lisa Haydon એ ૨૯ ઓક્ટોબરે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ડીનો લલવાનીના સાથે લગ્ન કરી લીધા છે.

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-2

બંનેએ થાઈલેન્ડના ફૂકેટમાં આવેલ અમનપૂરી બીચ રિસોર્ટમાં લગ્ન કર્યા છે. લીસા હેડને લગ્નના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-3

આ દરમિયાન લીસા હેડને લોન્ગ વ્હાઈટ ગાઉન જયારે ડીનો લલવાનીએ વ્હાઈટ બ્લેઝર પહેર્યું છે.

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-04+

લીસા હેડને હમણાં જ ડીનો લલવાની સાથેના લગ્નની જાહેરાત કરી દીધી હતી.

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-4

લીસા હેડને હમણા જ હું ડીનો લલવાની કિસ કરતા એક ફોટો પોસ્ટ કરી પોતાના લગ્નની જાહેરાત કરી હતી. ફોટોની સાથે જ તેમણે કેપ્શન લખ્યું હતું Gonna maary Him.

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-5

લીસા હેડનના પતિ પાકિસ્તાની મૂળના બ્રિટીશ એન્ટરપ્રેન્યોર ગુલ્લુ લલવાની પુત્ર છે.

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-6

ડીનો લલવાની છેલ્લા વર્ષથી લીસા હેડનને ડેટ કરી રહ્યા હતા. લીસા હેડને બોલીવુડની હમણાં જ રીલીઝ ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં પણ કામ કરી ચુકી છે.

અભિનેત્રી લીસા હેડને કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ

lisa-haydon-marries-boyfriend-dino-lalvani-7

આ પહેલા લીસા હેડને ‘હાઉસફુલ ૩’ માં પણ જોવા મળી હતી.

The post અભિનેત્રી Lisa Haydon એ કર્યા લગ્ન, ઇન્સ્ટાગ્રામ પર કર્યા શેર ફોટોસ appeared first on Vishva Gujarat.

OMG! ત્રીજી વાર મેરેજ કરશે બિગબોસના એક્સ કન્ટેસ્ટંટ Rahul Mahajan

0
0

rahul

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan2

ટીવી  રિયાલીટી શો બિગબોસના એક્સ કન્ટેસ્ટંટ રાહુલ મહાજન ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેઓ પોતાની નવી ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે.

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan3

પોતાની ગર્લફ્રેન્ડ વિષે રાહુલનું કહેવું છે કે, મને અમૃતાની સાદગીએ અટ્રેકટ કરી અને હું તેના પ્રેમમાં પડી ગયો. તે થોડી તીખી જરૂર છે પરંતુ દિલની સાફ છે.

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan4

તમને જણાવી દઈએ કે રાહુલે કહ્યું કે, હું ઈચ્છું છુ કે મારા બાળક હોય અને મારો પરિવાર આગળ વધે. રાહુલ બહુ જલ્દી અમૃતાની સાથે મેરેજ કરશે પરંતુ અત્યારે કોઈ તારીખ નક્કી નથી.

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan5

ગર્લફ્રેન્ડ અમૃતા સાથે રાહુલના આ ત્રીજા મેરેજ હશે. ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ તેની પ્રથમ પત્ની શ્વેતા સિંહ હતી. ત્યારબાદ બીજા મેરેજ રિયાલીટી શો દરમિયાન સ્વયંવર કાર્યક્રમ દ્ધારા ડિમ્પી ગાંગુલી સાથે મેરેજ કર્યા હતા. તેમની બંને પત્નીઓએ રાહુલ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા. આગળ જુઓ વધુ ફોટા......

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan6

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan7

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan8

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan9

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan10

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan11

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan12

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan13

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan14

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan15

The post OMG! ત્રીજી વાર મેરેજ કરશે બિગબોસના એક્સ કન્ટેસ્ટંટ Rahul Mahajan appeared first on Vishva Gujarat.

જુઓ…..હોલીવુડના Malfunctions Photos

0
0

Hollywood Biggest Wardrobe Malfunctions Photos

Behati Prinsloo

Behati Prinsloo

હોલીવુડની એક્ટર્સ પોતાના ચર્ચામાં આવા માટે તે કંઈપણ કરતી રહેતી હોય છે. હોલીવુડની એક્ટર્સ અમુક સમયે એવા ડ્રેસ પહેરતી હોય છે તે Oops moments બની જતી હોય છે. તો આવો આજે એવી જ હોલીવુડની કેટલીક એક્ટર્સના ફોટોસ જોઈએ. જુઓ આગળની સ્લાઈડરમાં ફોટોસ......

Behati Prinsloo

Behati Prinsloo1

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen1

Chrissy Teigen

Chrissy Teigen2

Christina Milian

Christina Milian

Dianna Agron

Dianna Agron

Elizabeth Olsen

Elizabeth Olsen

Emma Stone

Emma Stone

Emma Stone

Emma Stone1

Erin Holland

Erin Holland

Hayley Atwell

Hayley Atwell

Julianne Hough

Julianne Hough

Kelly Bensimon

Kelly Bensimon

Kelly Brook

Kelly Brook

Kylie Jenner

Kylie Jenner

Madonna

Madonna

Madonna

Madonna1

Miranda Kerr

Miranda Kerr

Mischa Barton

Mischa Barton

Nicki Minaj

Nicki Minaj

Nicky Hilton

Nicky Hilton

Paris Hilton

Paris Hilton

Rihanna

Rihanna

Scout Willis

Scout Willis

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham1

Vivica A. Fox

Vivica A. Fox

The post જુઓ…..હોલીવુડના Malfunctions Photos appeared first on Vishva Gujarat.

૨૦૧૭માં ઈદના અવસર પર રિલીઝ થશે સલમાન ખાનની ‘કિક-૨’

0
0

Salman Khan's Film 'Kick 2' will released on 2017 Eid

બોલીવુડ અભિનેતા સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'કિક'ની સિકવલની રિલીઝ ડેટ ૨૦૧૭ની ઈદ જણાવવામાં આવી રહી છે. પાછલા દિવસોમાં દુબઈના એક એવોર્ડ સેરેમની દરમિયાન સલમાન ખાનની ફિલ્મ 'કિક' સિકવલને યાદ કરી હતી. અને તેની અટકળોથી બજાર ગરમ થઈ ગયું છે.

આ ફિલ્મમાં સલમાન ખાન ડેવિલના અવતારમાં જ હશે
એક અંગ્રેજી અખબાર'ના અનુસાર, સલમાન ખાનની ફિલ્મ 'કિક-૨' બનવામાં આશરે ૨ વર્ષનો સમય લાગશે. જેનું કારણ આ વર્ષ ૨૦૧૭ની ઈદ પર રિલીઝ થઈ શકે છે. સુત્રોના અનુસાર, સલમાન ખાન પાસે એક આઈડિયા હતો, જેને કહાનીના રૂપમાં દર્શાવી છે. આ ફિલ્મમાં સલમાન ખાન ડેવિલના અવતારમાં જ હશે અને જેકલીનની જગ્યાએ કોઈ નવો કિરદાર જોવા મળી શકે છે.

 

The post ૨૦૧૭માં ઈદના અવસર પર રિલીઝ થશે સલમાન ખાનની ‘કિક-૨’ appeared first on Vishva Gujarat.

આ છે Navjot Singh Sidhu ની પુત્રી, જે આજકાલ છે ખૂબ ચર્ચામાં!

0
0

rabia

રાબિયા સિદ્ધુ

rabia1

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી, નેતા, કોમેન્ટેટર અને 'ધ કપિલ શર્મા શો માં મહત્વપૂર્ણ હાજરી આપનાર નવજોત સિંહ સિદ્ધુને બધા ઓળખે છે.

રાબિયા સિદ્ધુ

rabia2

પોતાની શેરો-શાયરીથી પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે પરંતુ બહુ ઓછા લોકો તેમના પરિવાર વિશે જાણે છે.

રાબિયા સિદ્ધુ

rabia3

તેમની પત્ની નવજોત કૌર પંજાબથી વિધાયક છે. સિદ્ધુને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ કરણ સિદ્ધુ છે અને પુત્રીનું નામ રાબિયા સિદ્ધુ છે.

રાબિયા સિદ્ધુ

 

rabia4

તમને જણાવી દઈએ કે, આજકાલ નવજોત સિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુના ફોટા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

રાબિયા સિદ્ધુ

rabia5

રાબિયાના આ બધા ફોટા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. જો કે, રાબિયાનું સોશિયલ મીડિયા પર કોઈ વેરીફાઈડ એકાઉન્ટ નથી.

રાબિયા સિદ્ધુ

rabia6

રિપોર્ટ્સ મુજબ, રાબિયા મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. તેણે ફેશન ડિઝાઈનિંગનો કોર્સ પણ કર્યો છે. આગળ જુઓ વધુ ફોટા...

રાબિયા સિદ્ધુ

rabia7

રાબિયા સિદ્ધુ

rabia8

રાબિયા સિદ્ધુ

rabia9

રાબિયા સિદ્ધુ

rabia10

રાબિયા સિદ્ધુ

rabia11

રાબિયા સિદ્ધુ

rabia12

રાબિયા સિદ્ધુ

rabia13

રાબિયા સિદ્ધુ

rabia14

રાબિયા સિદ્ધુ

rabia15

રાબિયા સિદ્ધુ

rabia16

રાબિયા સિદ્ધુ

rabia17

રાબિયા સિદ્ધુ

rabia18

The post આ છે Navjot Singh Sidhu ની પુત્રી, જે આજકાલ છે ખૂબ ચર્ચામાં! appeared first on Vishva Gujarat.

આ છે Hrithik Roshan નો હમશકલ, જાણો તેના એક શૂટનો ચાર્જ?

0
0

Hrithik Roshan

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik11

તમે જે ફોટા જોઈ રહ્યા છો તે બોલિવુડ એક્ટર Hrithik Roshan ના નથી પરંતુ તેમના હમશકલની છે અને તેનું નામ રૂપેશ છે. આ વ્યક્તિ તેમની સાથે કામ પણ કરી ચૂક્યો છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik1

ઇમામી ડિઓડરન્ટની જાહેરાતમાં જેટલા પણ લોંગ શોટ છે તે તેમની પર ફિલ્માવામાં આવ્યા છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik2

તમને જણાવી દઈએ કે, કોલ્ડ ડ્રીંક માઉન્ટેન ડ્યુની જાહેરાતમાં પણ હૃતિક રોશન પાંચ મિનિટ માટે સેટ પર આવ્યા હતા અને પોતાનો ડાયલોગ બોલી જતા રહ્યા હતા. બાકીની જાહેરાત રૂપેશે પૂર્ણ કરી.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik4

તેમણે જણાવ્યું કે, આશુતોષ ગોવારિકરના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ 'મોહેનજો દડો' માં હૃતિકની બોડી ડબલના રૂપમાં તેમને ઓફર મળી હતી પરંતુ તેણે ઠુકરાવી હતી. રૂપેશે જણાવ્યું કે, તે એક્ટર તરીકે ૨૫ હજાર રૂપિયા પ્રતિ શૂટ ચાર્જ કરે છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik5

રૂપેશ મુજબ, તે ઈચ્છે છે કે, લોકો તેમને હૃતિકના ડુપ્લીકેટના રૂપમાં નહિ પરંતુ પોતાના નામથી ઓળખે. આ કારણે તેમણે પોતાની ડાંસ સ્કૂલ 'નક્ષત્ર મોર્ડન આર્ટ એન્ડ ડાંસ એકેડમી' ખોલી છે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik7

આ સિવાય તે મુંબઈની અન્ય સ્કૂલોમાં પણ ડાંસ શીખવાડે છે. તેઓ કહે છે કે, હું ઈચ્છું છુ કે લોકો મને એક સારા ડાન્સરના રૂપમાં ઓળખે.

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik8

રૂપેશે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કડક મહેનત કરી રહ્યો છે. તે જણાવે છે કે, તે નેશનલ વોઈસઓવર આર્ટીસ્ટ પણ છે અને ઘણી ફિલ્મો અને કાર્ટુન્સમાં પણ પોતાનો અવાજ પણ આપી ચૂક્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik9

આ છે Hrithik Roshan નો હમશકલ

hrithik10

The post આ છે Hrithik Roshan નો હમશકલ, જાણો તેના એક શૂટનો ચાર્જ? appeared first on Vishva Gujarat.


શ્રુતિ હસનના Unseen Hot Photos

0
0

Shruti Hassan Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

એક સમય એવો હતો જ્યારે શ્રૃતિ હસનને કમલ હસનની દિકરી તરીકે ઓળખાતી હતી. પરંતુ આજે બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરીને શ્રૃતિ હસનને પોતાની એક ઓળખ બનાવી છે.

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 2

જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે, પહેલાની શ્રૃતિ અને અત્યારની શ્રૃતિમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે શ્રૃતિ હસનની સ્ટાઇલ અને યોગ્ય મેકઅપે તેને વધારે સુંદર બનાવી દીધી છે. શ્રૃતિ હસન કમલ હસન અને સાગરિકાની પુત્રી છે. શ્રૃતિ હસન નેચરલી જ સુંદર છે. તે કોઇ પણ મેકઅપ વગર પણ ઘણી સુંદર લાગે છે. શ્રૃતિ ફરવાની શોખીન છે. તેને નવી નવી જગ્યાએ જવું અને જાણવું તેને ખૂબ ગમે છે. શ્રૃતિ હસનની અભિનયની સાથે સારી ગાયિકા પણ છે, અને તેણે કેટલાક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કર્યા છે. તો આવો આજે જોઈએ શ્રુતિ હસનના Unseen Hot Photos...

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 6

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 7

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 8

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 10

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 11

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 13

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 14

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 15

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 16

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 17

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 18

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 19

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 21

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 22

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 24

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 26

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 29

શ્રુતિ હસનના Unseen Hot Photos

*

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 32

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

Shruti Hassan Unseen Hot Photos 36

Shruti Hassan Unseen Hot Photos 37

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 40

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 41

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 43

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 44

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 45

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 46

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 47

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 48

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 52

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 53

The post શ્રુતિ હસનના Unseen Hot Photos appeared first on Vishva Gujarat.

Diwali નિમિતે શાહરુખ ખાને કવિતા લખીને ભારતીય સૈન્યના જવાનોને આપી સલામી

0
0

shah rukh khan writes poem for indian soldiers on Diwali

બોલીવુડના કિંગ શાહરૂખ ખાને Diwali નિમિતે પોતાની લખેલી એક કવિતાની મદદથી દેશની સુરક્ષા કરી રહેલા સૈન્યના જવાનો માટે સન્માન અને આભારની લાગણી વ્યક્ત કરી છે. શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર એક વિડીઓ કલીપ દ્રારા આ કવિતાને શેયર કરી છે.
શાહરૂખ ખાને આ વિડીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ Sandesh2Soldiers માટે બહાર પાડ્યો હતો. આ અગાઉ આમીર ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન પણ ટ્વીટર ઉપર સૈન્યના જવાનો માટે પોતાના સંદેશ મૂકી ચુક્યા છે.

આ વિડીઓ ક્લિપમાં શાહરૂખ ખાન કહે છે કે દુનિયાના દરેક લોકોને દિવાળીની શુભકામનાઓ. ખાસ કરીને આપણા સૈન્યના જવાનોને જે સરહદ અને દેશમાં ક્યાય પણ ફરજ ઉપર છે. શાહરૂખે સૈન્યના જવાનોના પરિવારોની તંદુરસ્તી માટે પણ પ્રાથના કરી હતી.

આ ઉપરાંત શાહરૂખ ખાનની એક નવી ફિલ્મ પણ રીલીઝ થઇ રહી છે. આ ફિલ્મનું નામ ડીયર જીંદગી છે. આ ફિલ્માં શાહરુખ ખાન સાથે સૌપ્રથમ વાર આલિયા ભટ્ટ જોવા મળશે.

આજની જનરેશનને કેન્દ્રમાં રાખી બનાવવામાં આવેલ આ ફિલ્મમાં એવી ઘણી વાત હશે જે આપણા વડીલ આપણને સમજાવવા માંગે છે પરંતુ શાહરૂખ જ્યારે આ વાતને સમજાવશે તો તેની અલગ અસર યુથ પર પડશે. આ ફિલ્મને શાહરૂખ ખાન અને કરણ જોહર મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે

The post Diwali નિમિતે શાહરુખ ખાને કવિતા લખીને ભારતીય સૈન્યના જવાનોને આપી સલામી appeared first on Vishva Gujarat.

જુઓ…. ૨૦૧૭ માં રીલીઝ થનારી અપકમિંગ Movies

0
0

bollywood

ફિલ્મ : ઓકે જાનુ

OK Jaanu

ફિલ્મ : ઓકે જાનુ
ડાયરેક્ટર : શાદ અલી
કાસ્ટ : આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર
રીલીઝ ડેટ: ૧૩ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : કાબિલ

Kaabil

ફિલ્મ : કાબિલ
ડાયરેક્ટર : સંજય ગુપ્તા
કાસ્ટ : હૃતિક રોશન, યામી ગૌતમ
રીલીઝ ડેટ: ૨૬ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : રઈસ

Raees

ફિલ્મ : રઈસ
ડાયરેક્ટર : રાહુલ ધોળકીયા
કાસ્ટ : શાહરુખ ખાન, માહિર ખાન અને નવાઝુદ્દીન સિદ્દકી
રીલીઝ ડેટ: ૨૬ જાન્યુઆરી ૨૦૧૭

ફિલ્મ : રાબતા

Raabta

ફિલ્મ : રાબતા
ડાયરેક્ટર : દિનેશ વિજાન
કાસ્ટ : સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન
રીલીઝ ડેટ: ૧૦ ફેબ્રુઆરી

ફિલ્મ : રંગૂન

Rangoon

ફિલ્મ : રંગૂન
ડાયરેક્ટર : વિશાલ ભારદ્વાજ
કાસ્ટ : શાહિદ કપૂર, સૈફ અલી ખાન અને કંગના રાણાવત
રીલીઝ ડેટ: ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૭

ફિલ્મ : બદ્રીનાથ કી દુલ્હનિયા

Badrinath Ki Dulhania

ફિલ્મ : બદ્રીનાથ કી દુલ્હનિયા
ડાયરેક્ટર : શશાંક ખેતાન
કાસ્ટ : વરુણ ધવન અને આલિયા ભટ્ટ
રીલીઝ ડેટ: ૧૦ માર્ચ ૨૦૧૭

ફિલ્મ : બાહુબલી

Baahubali

ફિલ્મ : બાહુબલી
ડાયરેક્ટર : એસ.એસ. રાજામૌલી
કાસ્ટ : પ્રભાસ, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રાણા ડગ્ગુબતી
રીલીઝ ડેટ: ૧૪ એપ્રિલ ૨૦૧૭

ફિલ્મ : હાફ ગર્લફ્રેન્ડ

Half Girlfriend

ફિલ્મ : હાફ ગર્લફ્રેન્ડ
ડાયરેક્ટર : મોહિત સૂરી
કાસ્ટ : અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર
રીલીઝ ડેટ: ૨૮ એપ્રિલ ૨૦૧૭

ફિલ્મ : બાદશાહો

Baadshaho

ડાયરેક્ટર : મિલન લુથારીયા
કાસ્ટ : અજય દેવગન, વિદ્યુત જામવાલા, ઐશ્વર્યા રાય બચ્ચન
રીલીઝ ડેટ: ૧૨ મે ૨૦૧૭

ફિલ્મ : ટ્યુબલાઈટ

Tubelight

ફિલ્મ : ટ્યુબલાઈટ
ડાયરેક્ટર : કબીર ખાન
કાસ્ટ : સલમાન ખાન
રીલીઝ ડેટ: ઈદ ૨૦૧૭

ફિલ્મ : સન ઓફ સરદાર-૨

son of sardar 2

ફિલ્મ : સન ઓફ સરદાર-૨
ડાયરેક્ટર : અશ્વિની ધીર
કાસ્ટ : અજય દેવગન
રીલીઝ ડેટ: ૨૦૧૭

 

The post જુઓ…. ૨૦૧૭ માં રીલીઝ થનારી અપકમિંગ Movies appeared first on Vishva Gujarat.

OMG! Katrina ના આ વર્તનથી તેના ફેન્સ થશે નારાજ

0
0

katrina

કેટરીના કેફ

katrina1

કેટરીનાને હિન્દી સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે 'સ્મિતા પાટિલ સ્મારક પુરસ્કાર' થી સમ્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ તેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં આયોજિત એક સમારોહ દરમિયાન આપ્યો.

કેટરીના કેફ

katrina3

એવોર્ડ લીધા પછી કેટરીના કેફે કહ્યું કે, સિનેમાથી તેને પોતાના જીવનમાં ઉદ્દેશ મળ્યો છે અને તે તેના પ્રતિ ઈમાનદાર રહી છે.

કેટરીના કેફ

katrina4

તેણે પોતાના કામ પ્રતિ ઈમાનદારી કાયમ રાખવાનું વચન આપ્યું છે. કેટરીનાએ કહ્યું કે, મારું માનવું છે કે, કલામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે તો તે તે હકીકત છે અને હું વચન આપી શકું છુ કે, આ કલા પ્રતિ મારો પ્રયત્ન પ્રામાણિકભર્યો છે જેણે મને મારા જીવનમાં ઉદ્દેશ આપ્યો છે.

કેટરીના કેફ

katrina5

કેટરીનાને આ એવોર્ડ પ્રિયદર્શની એકેડમી દ્ધારા આપવામાં આવ્યો છે.

કેટરીના કેફ

katrina6

પરંતુ આ એવોર્ડ લીધા પછી કેટરીનાએ જે કર્યું છે તે જાણીને તેના ફેન્સ ચોક્કસ નિરાશ થઈ જશે. કેટરીના કેફ જ્યારે આ એવોર્ડ લઈ રહી હતી તે સમયે મીડિયા બહાર તેમના રિએકશન માટે રાહ જોઈ રહી હતી.

કેટરીના કેફ

katrina7

કેટરીના કેફ મીડિયાથી બચવા માંગતી હતી અને તેણે કંઇક એવું જ કર્યું છે જેને જાણીને દરેક નિરાશ છે.

કેટરીના કેફ

katrina8

એવોર્ડ મળ્યા પછી તુરંત કેટરીના કેફ તે સમારોહ સ્થળના કિચનમાં ગઈ અને પાછળના દરવાજાથી તુરંત ચુપચાપ બહાર નીકળી ગઈ.

કેટરીના કેફ

katrina9

જ્યાં આ પ્રકારના એવોર્ડ મળ્યા પછી એક્ટર્સ ઘણા ખુશ થાય છે અને સામે આવીને ફેન્સ અને મીડિયા સાથે પોતાની ખુશીના પલ શેર કરે છે તો બીજી તરફ, કેટરીનાએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કેટરીના કેફ

katrina12

લોકોએ કેટરીનાને શુભકામના આપી નથી પરંતુ તેમની મજાક ઉડાવી છે. લોકોનું કહેવું છે કે, કેટરીના કેફને આ એવોર્ડ આપવા સ્મિતા પાટિલ જેવી અભિનેત્રીનું અપમાન છે.

કેટરીના કેફ

katrina13

આ એવોર્ડ સમારોહ દરમિયાન અભિનેત્રી જૂહી ચાવલા પણ નજર આવી. અભિનેત્રી પૂનમ ધિલ્લોન પણ અહીં સુંદર લાગી રહી હતી.

The post OMG! Katrina ના આ વર્તનથી તેના ફેન્સ થશે નારાજ appeared first on Vishva Gujarat.

…….તો આવી રીતે શરુ થઈ Divyanka અને વિવેકની લવસ્ટોરી

0
0

divyanka

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka1બધાની ફેવરીટ અને રીલ લાઈફની ઈશીમાં એટલે કે, બ્યુટીફૂલ દિવ્યાંકા ત્રિપાઠીએ તાજેતરમાં પોતાની લાઈફમાં એકદમ વધારે આગળ વધી ગઈ છે અને હવે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા થઈ ગઈ છે.

https://youtu.be/MTpQbFOe2dE

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka2

તાજેતરમાં પોતાના કો-સ્ટાર એક્ટર વિવેક દહિયા સાથે લગ્ન ગ્રંથી થી જોડાયેલ દિવ્યાંકાએ પોતાના વિડીયોમાં ખોલ્યા પોતાની લવ સ્ટોરીના કેટલાક રાઝ.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka3

દિવ્યાંકા અને વિવેકની લવ સ્ટોરીને વધારે રોમેન્ટિક બનાવવાનું કામ મ્યુઝિકે કર્યું છે. દિવ્યાંકાને મ્યુઝિક વધારે પસંદ છે અને વિવેકે આ વાતને પોતાના સંબંધને મજબૂત કરવા માટે પસંદ કરી છે.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka4

બંને જ્યારે કાર રાઈડ પર જાય છે તો વિવેક પોતાની પત્ની માટે તેનું ફેવરેટ સોંગ પણ વગાડે છે. વિવેકનો આ અંદાજ દિવ્યાંકાને તેમની ક્લોઝ લઈ આવ્યો અને પછી તો બધા જાણે છે કે, તેમનો લવ કેવી રીતે આગળ વધ્યો.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka5

દિવ્યાંકા જણાવી રહી છે કે, બંને ફર્સ્ટ ટાઈમ એક પાર્ટીમાં મળ્યા હતા, જ્યાં વિવેક તેની સાથે ડાન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેની સાથે તેણે જણાવ્યું કે, તે સમયે તેને વિવેક સાથે ડાન્સ કરતા ઘણી શરમ આવતી હતી. વારંવાર શરમના કારણે તે આમતેમ જતી રહેતી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka6

તમને યાદ કરાવી દઈએ કે, દિવ્યાંકા અને વિવેકની સગાઈ આ વર્ષે ૧૫ જાન્યુઆરીએ ચંડીગઢમાં થઈ હતી. જો કે, આ બંને અત્યારે એક શો માં કામ કરી રહ્યા છે પરંતુ આ લવ મેરેજ નથી. આગળ જુઓ દિવ્યાંકા અને વિવેકના વેડિંગ આલ્બમના કેટલાક ખાસ ફોટા......

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka7

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka8

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka9

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka10

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka11

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka12

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka13

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka14

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka15

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka16

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka17

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka18

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka19

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka20

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka21

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka22

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka23

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka24

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

 

Divyanka25

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka26

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka27

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka28

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka29

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka30

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka31

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો Wedding Album

Divyanka32

(source : The Wedding Story)

The post …….તો આવી રીતે શરુ થઈ Divyanka અને વિવેકની લવસ્ટોરી appeared first on Vishva Gujarat.

PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies

0
0

Shocking Controversies Deepika Padukone Photos

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 1

બોલીવુડમાં ગમે ત્યારે કંઈપણ બની શકે છે. કેમ કે જેમ જ દીપિકા પાદુકોણની બાબત છે. હિરોઈનો પોતાને ચર્ચામાં આવા માટે એવું પહેરી છે જે શોકિંગ બની જાય છે. દીપિકા પાદુકોણ પણ આનો શિકાર બની ચુકી છે. તો આવો આપણે એવી જ જોઈએ દીપિકા પાદુકોણની શોકિંગ ફોટોસ......

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 2

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 3

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 4

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 5

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 6

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 7

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 8

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 9

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 10

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 11

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 15

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 17

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 18

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 19

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 20

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 21

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 22

Shocking Controversies of Deepika Padukone

Shocking Controversies of Deepika Padukone 23

 

The post PHOTOS : દીપિકા પાદુકોણ Shocking Controversies appeared first on Vishva Gujarat.

Esha Gupta એ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

0
0

Bollywood Actress Esha Gupta Bikini Photoshoot

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-1

બોલીવુડની શાનદાર અભિનેત્રી Esha Gupta એ હોટ બિકીની ફોટોશૂટ કરાવ્યું છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-2

ઈશા ગુપ્તા જન્નત-૨, રાજ-૩ અને રુસ્તમ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-3

ઇશા ગુપ્તાએ પોતાની કારકિર્દીની શરૂઆત જન્નત-૨ થી કરી હતી. ઈશા ગુપ્તાએ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્રમાં જોવા મળી હતી.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-4

ઇશા ગુપ્તાએ પોતાની કાતિલ અને મદહોશ અદાઓથી અનેક લોકોને ઘાયલ કર્યા છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-5

ઈશા ગુપ્તા એક મોડલ હતી અને પછી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-6

તેમણે ૨૦૦૭ માં મિસ ઇન્ડિયાનો આંતરરાષ્ટ્રીય ટાઈટલ પણ જીત્યું હતું.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-7

ઇશા ગુપ્તાનું આ બિકીની ફોટોશૂટ ઘણું હોટ દેખાઈ રહ્યું છે.

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-8

તો આવો જોઈએ ઇશા ગુપ્તાનું હોટ બિકીની ફોટોશૂટના ફોટોસ...

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-9

ઈશા ગુપ્તાએ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ

bollywood-actress-esha-gupta-bikini-photoshoot-10

The post Esha Gupta એ કરાવ્યું હોટ બિકીની ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


B’Day Spl : આજે છે Shah Rukh Khan નો જન્મદિવસ, જાણો કઈ ફિલ્મો ફક્ત SRK જ કરી શકે છે

0
0

5-bollywood-movies-only-shah-rukh-khan-could-act-7

આજે છે Shah Rukh Khan નો જન્મદિવસ

5-bollywood-movies-only-shah-rukh-khan-could-act-6
કરોડો દિલોની ધડકન બોલીવુડના સુપર સ્ટાર કિંગ ખાન શાહરૂખ ખાનનો આજે ૫૧ મો જન્મદિવસ છે. 1980 દશકામાં નાના પડદાથી શરૂઆત કરનાર શાહ રુખ ખાન પોતાની લગન અને મહેનતથી બોલીવુડમાં સફળતાનું શિખર સર કર્યું છે. રોમેન્ટિક રોલ હોય અથવા નેગેટીવ દરેક રોલને શાહ રુખ ખાને બખૂબી નિભાવી જાણ્યો છે.

ડર, 1993

5-bollywood-movies-only-shah-rukh-khan-could-act-daar-1

ડર ફિલ્મમાં જે રાહુલ મેહરાનો રોલ શાહરૂખ ખાને નિભાવ્યો છે તેના માટે યશ ચોપરાએ પહેલા આમીર ખાન અને અજય દેવગણનો સંપર્ક કર્યો હતો. આ બંને અભિનેતાઓએ આ ફિલ્મ માટે ના પાડી દેતા શાહ રુખ ખાને આ વાર્તા સાંભળીને જ ફિલ કરવા માટે મંજુરી આપી દીધી હતી. જો કે તે સમયે મોટા અભિનેતાઓ નેગેટીવ રોલ કરતા નહોતાં. આ ફિલ્મનો એક ડાયલોગ ખુબ જ સુપરહિટ થયો હતો જેમાં તે તોતડાઈને ક ક ક ક કિરણ કહે છે. આ ફિલ્માં તેમણે એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીનો રોલ કર્યો છે.

બાજીગર, 1993

5-bollywood-movies-only-shah-rukh-khan-could-act-bajigar-2
કભી કભી કુછ જીતને કે લિયે હારના પડતા હૈ or હાર કર જીતને વાલોકો બાજીગર કહેતે હૈ. શાહરુખ ખાનનો આ ડાયલોગ આજે પણ ઘણા લોકોની જીભ પર રહે છે. અબ્બાસ- મસ્તાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બાજીગરથી શાહ રુખ ખાન અને કાજોલની જોડી સુપરહીટ સાબિત થઇ હતી. આ ફિલ્મ માટે શાહરુખ ખાનને ફિલ્મ ફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

મહોબ્બતે, 2000

5-bollywood-movies-only-shah-rukh-khan-could-act-2-mahobbte-3
૧૫ વર્ષ અગાઉ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને કિંગ ખાન સૌપ્રથમ વખત એક બીજાના સમ સામે હતા. આ ફિલ્મમાં બંને અભિનેતાઓએ જબરદસ્ત એક્ટિંગ કરી હતી.આ ફિલ્મમાં શાહરૂખ, અમિતાભ, ઐશ્વર્યા મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મ આજે પણ દર્શકોને યાદ છે. આ ફિલ્મના ઘણા સીન્સમાં શાહ રૂખ ખાન અમિતાબ બચ્ચન પર ભારે પડ્યા હતા.

કલ હો ના હો, 2003

5-bollywood-movies-only-shah-rukh-khan-could-act-kal-ho-na-ho-4
પ્રેમ. દોસ્તી અને પરિવારની જરૂરિયાતોને વાચા આપતી ફિલ્મ કાલ હો ના હો 2003 ના વર્ષની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન નીખીલ આડવાણીએ કર્યું હતું. ફિલ્મમાં શાહરુખ ખાને કેન્સર સામે ઝઝુમતા અમન માથુરનો રોલ નિભાવ્યો હતો, જેની ફિલ્મના અંતમાં મોત થઇ જાય છે.

ચક દે ઇન્ડિયા, 2007

5-bollywood-movies-only-shah-rukh-khan-could-act-chak-de-india-5
ચક દે ઇન્ડિયા ભારતીય હોકી વિષેની 2007 ની બોલિવુડની સ્પોર્ટ્સ ફિલ્મ છે. તે શિમિત અમીન દ્વારા દિગ્દર્શીત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી, અને તેમાં શાહરૂખ ખાને કબિર ખાનની ભૂમિક ભજવી છે, જે ભારતીય હોકી ટીમનાપૂર્વ કપ્તાન હતા.ચક દે ઇન્ડિયા એ ઘણા બધા પુરસ્કારો જીત્યા હતા

The post B’Day Spl : આજે છે Shah Rukh Khan નો જન્મદિવસ, જાણો કઈ ફિલ્મો ફક્ત SRK જ કરી શકે છે appeared first on Vishva Gujarat.

જુઓ….. IIFA એવોર્ડ્સમાં બોલિવુડ એક્ટ્રેસના Worst Dresses

0
0

bollywood

સની લિયોન

sunny

સ્પેનમાં યોજાનાર ૧૭ માં ઇન્ટરનેશનલ ફિલ્મ એકેડમી (આઈફા-૨૦૧૬) એવોર્ડ માટે ઘણા બોલીવુડ સ્ટાર્સ મેડ્રિડના માટે રવાના થઈ ચુક્યા છે. આ વખતે પણ આઈફામાં જબરદસ્ત પરફોર્મન્સ થવાના છે. આ ઇવેન્ટને ફરાહન અખ્તર અને શાહિદ કપૂરની જોડી હોસ્ટિંગ કરવાની છે.

અદિતિ રાવ હૈદરી

Aditi Rao Hydari

વર્ષ ૨૦૦૦ થી અત્યાર સુધી સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, રિતિક રોશન અને ટાઈગર શ્રોફ જેવા કોઈ સેલેબ્સ પોતાની પરફોર્મન્સથી આઈફામાં ધમાલ મચાવી ચુક્યા છે. આ પરફોર્મન્સથી દર્શકોને ખુબ જ એન્જોય કર્યો છે.

એશ્વર્યા રાય બચ્ચન

Aishwarya Rai

આઈફા દરમિયાન દરેક વખતે સેલેબ્સ પોતાના ડ્રેસિંગ સેન્સ અને આઉટફિટથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઘણીવાર સેલેબ્સ સારા અથવા ઘણીવાર ખરાબ ડ્રેસીસને લઈને ચર્ચામાં છે. જુઓ આગળની સ્લાઈડમાં આઈફા દરમિયાન સેલેબ્સના Worst Dresses...

અમિષા પટેલ

Amisha Patel

બિપાશા બાસુ

bipasha

ચિત્રાંગદા સિંહ

Chitrangada

દીપિકા પાદુકોણ

Deepika Padukon

કાયનાત અરોરા

Kainaat Arora

કાજલ અગ્રવાલ

kajal agrwal

કંગના રાનૌત

kangna

કરીના કપૂર

Kareena Kapoor Khan

મલાઈકા અરોડા ખાન

malaika

મલ્લિકા શેરાવત

Mallika Sherawat

પ્રિયંકા ચોપરા

Priyanka Chopra

રાખી સાવંત

Rakhi Sawant Regina Cassandra

રિચા ચડ્ડા

Richa Chadda

શ્રીદેવી

shridevi

શ્રુતિ હસન

Shruti Hassan

સોનાક્ષી સિન્હા

sonakshi sinha

સોફી ચૌધરી

Sophie Chaudhary

 

The post જુઓ….. IIFA એવોર્ડ્સમાં બોલિવુડ એક્ટ્રેસના Worst Dresses appeared first on Vishva Gujarat.

Confirm : સલમાનની અપોઝિટ ‘Dabangg 3’ માં હશે આ હિરોઈન

0
0

Sonakshi Sinha to be a part of ‘Dabangg 3’

બોલિવુડમાં એક્ટર સલમાન ખાનની સાથે પોતાનું ડેબ્યુ કરનાર સોનાક્ષી સિન્હા એક વાર ફરીથી સલમાન ખાન સાથે નજર આવશે. ફિલ્મ દબંગ અને દબંગ ૨ માં પોતાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનારી સોનાક્ષી સિન્હા દબંગ ૩ માં સલમાનની અપોઝીટ નજર આવશે.

જી હાં, ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને કહ્યું કે, તેમની આગામી ફિલ્મ દબંગ-૩ માં પણ સલમાન ખાનની અપોઝીટ સોનાક્ષી સિન્હા જ રહેશે. બધા જાણે છે કે, સલમાનનો દબંગ અંદાજ બોક્સ ઓફિસ પર સુપર હીટ રહ્યું છે. આ કારણે હવે દબંગ ૩ પણ બહુ જલ્દી આવવાનું છે. જો કે, ફિલ્મમાં સલમાનની અપોઝીટ હિરોઇનને લઈને ઘણી અટકળ લગાવવામાં આવી રહી હતી.

એવી પણ ખબર ચર્ચામાં હતી કે, આ વખતે દબંગમાં લીડીંગ લેડી સોનાક્ષી સિન્હા હશે નહિ કારણકે સલમાન ખાન તેનાથી નારાજ છે પરંતુ અરબાઝે આ ખબર પર પૂર્ણવિરામ લગાવી કન્ફોર્મ કરી દીધું છે કે, એક વાર ફરીથી સલમાન અને સોનાક્ષીની જોડી દબંગ ૩ માં લોકોને જોવા મળશે.

The post Confirm : સલમાનની અપોઝિટ ‘Dabangg 3’ માં હશે આ હિરોઈન appeared first on Vishva Gujarat.

ઐશ્વર્યા રાય બચ્ચનની Birthday Party માં દેખાયા આ સ્ટાર્સ….

0
0

Birthday Party, Aishwarya Rai Bachchan, Aishwarya Birthday Party, Pics of Aishwarya Rai Bachchan's Birthday Party - 2016

Pics of Aishwarya Rai Bachchan's birthday celebrations - 2016

Pics of Aishwarya Rai Bachchan's Birthday Party - 2016

મંગળવારે ઐશ્વર્યા રાય બચ્ચને ૪૩ વર્ષ પુરા કર્યા ત્યારે બોલીવુડના સેલિબ્રિટી અને તેમના ચાહકોએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. અભિષેક બચ્ચને ટ્વીટર પર ટ્વીટ કરીને ઐશ્વર્યા તરફથી શુભેચ્છાઓ આપવા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

અભિષેક અને ઐશ્વર્યાના ઘર જલસા પર ઐશ્વર્યાએ પોતાના જન્મદિવસની પાર્ટી પણ આપી હતી અને તેમાં ઐશ્વર્યા - અભિષેકના ઘણા દોસ્તો જોડાયા હતા. તમે પણ જુઓ ઐશ્વર્યાના જન્મદિવસની તસવીરો.
Click Next slide to see more photos....

Pics of Aishwarya Rai Bachchan's birthday celebrations - 2016

pics-of-aishwarya-rai-bachchans-birthday-party-2016-33

ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચનની ૪૩ મી બર્થડે પર જલસામાં મંગળવારે રાત્રે પાર્ટી રાખવામાં આવી હતી. ઐશ્વર્યાને બર્થડે વિશ કરવા તેમના નણંદ નૈના બચ્ચન પણ પહોંચ્યા હતા.

Click Next slide to see more photos....

Pics of Aishwarya Rai Bachchan's birthday celebrations - 2016

Pics of Aishwarya Rai Bachchan's Birthday Party - 2016

 

નૈના બચ્ચન ત્યાં તેમના પતિ અને એક્ટર કૃણાલ કપૂર સાથે જોવા મળ્યા હતા.

Click Next slide to see more photos....

Pics of Aishwarya Rai Bachchan's birthday celebrations - 2016

Pics of Aishwarya Rai Bachchan's Birthday Party - 2016

પાર્ટીમાં ઐશ્વર્યાના ભાઈ આદિત્ય રાય અને ભાભી શ્રીમા પણ હાજર રહ્યા હતા.

Click Next slide to see more photos....

Pics of Aishwarya Rai Bachchan's birthday celebrations - 2016

Pics of Aishwarya Rai Bachchan's Birthday Party - 2016

આ ઉપરાંત સોનાલી બેન્દ્રે, ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, સિકંદર ખેર, બંટી વાલિયા પણ પાર્ટીમાં જોવા મળ્યા હતા.

Click Next slide to see more photos....

Pics of Aishwarya Rai Bachchan's birthday celebrations - 2016

Pics of Aishwarya Rai Bachchan's Birthday Party - 2016

1 નવેમ્બર,1973ના રોજ મેંગલુરૂમાં જન્મેલી એશ્વર્યાએ મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેક સાથે 20 એપ્રિલ,2007ના રોજ લગ્ન કર્યા હતાં. અભિષેક-ઐશ્વર્યાના લગ્નને 9 વર્ષ થયાં છે.

Click Next slide to see more photos....

Pics of Aishwarya Rai Bachchan's birthday celebrations - 2016

Pics of Aishwarya Rai Bachchan's Birthday Party - 2016

ઐશ્વર્યાને અત્યાર સુધીમાં ચૂંટાયેલ મિસ વર્લ્ડમાં વોટિંગ આધારે બે વાર (2000, 2010) સૌથી વધુ સુંદર ઘોષિત કરવામાં આવી છે.

 

The post ઐશ્વર્યા રાય બચ્ચનની Birthday Party માં દેખાયા આ સ્ટાર્સ…. appeared first on Vishva Gujarat.

જાણો…. કોને ડેટ કરી રહી છે ‘મહાદેવ’ની પાર્વતી?

0
0

sonarika

સોનારિકા ભદોરિયા

sonarika1

પોપ્યુલર ટીવી સિરીયલ 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીની ભૂમિકા ભજવનારી સોનારિકા ભદોરિયા તાજેતરમાં પોતાના બિકીની ફોટાના કારણે ચર્ચાનો વિષય બનેલ છે. ધાર્મિક રોલ પ્લે કર્યા પછી જાહેરમાં આવા ફોટા પોસ્ટ કરવા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. જો કે, સોનારિકાએ તેમના પર વળતો પ્રહાર કર્યો છે.

સોનારિકા ભદોરિયા

sonarika2

આજે અમે તમને સોનારિકાના અંગત જીવન સાથે જોડાયેલ કેટલીક બાબતો જણાવીશું. સોનારિકાના જીવનમાં પ્રેમે દસ્તક આપી દીધી છે. જી હાં, પહેલા તો તમને જણાવી દઈએ કે તે ટીવીની દુનિયાથી અલગ થઈ ચૂકી છે અને સાઉથના ફિલ્મોમાં કામ કરવા લાગી છે.

સોનારિકા ભદોરિયા

sonarika3

હવે તેના વિષે ચર્ચા છે કે, તે વિકાસ નામના એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે. જો કે, બંને પોતાના રિલેશનશિપ વિષે કોઈ માહિતી આપી નથી પરંતુ સોનારિકાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ ફોટા ઘણું વધુ કહી રહ્યા છે.

સોનારિકા ભદોરિયા

sonarika4

ઉલ્લેખનીય છે કે, પોપ્યુલર ટીવી શો 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરનારી ફેમસ સોનારિકા ભાદોરિયાએ તાજેતરમાં પોતાના હેટર્સની ટીકા કરી હતી. થોડા દિવસ પહેલા સોનારિકાએ બિકીની ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટા પણ અશ્લીલ કમેન્ટ્સ જોઈ તેણે હેટર્સને જડબાતોડ ઉત્તર આપ્યો હતો.

સોનારિકા ભદોરિયા

sonarika6

બિકીની ફોટા પર યુઝર્સના અશ્લીલ કમેન્ટ્સ વાંચી સોનારિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મને ખબર નથી પડતી કે આપડે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લોકો બોડી શેમિંગ માટે મહેનત કરી રહ્યા છે અને આપણા દેશમાં યુવતીઓને બિકની પહેરવી ક્રાઈમ થઈ ગયો છે.

સોનારિકા ભદોરિયા

sonarika7

સોનારિકાએ લખ્યું કે, થોડા સમય પહેલા મેં બિકની ફોટો પોસ્ટ કર્યો અને થોડી જ મિનિટમાં તેને ડિલીટ કરી દીધો હતો. કારણકે લોકો મારી ટીકા કરી રહ્યા હતા. જો કે, હું તેને ઇગ્નોર કરી શકતી હતી પરંતુ મને લાગે છે કે, હું એટલી મેચ્યોર નથી કે, હું નેગેટિવિટી સહન કરી શકીશ નહિ. આગળ જુઓ વધુ ફોટા....

સોનારિકા ભદોરિયા

Sonarika1

સોનારિકા ભદોરિયા

sonarika2

સોનારિકા ભદોરિયા

sonarika3

સોનારિકા ભદોરિયા

sonarika4

સોનારિકા ભદોરિયા

sonarika5

સોનારિકા ભદોરિયા

sonarika6

સોનારિકા ભદોરિયા

sonarika7

સોનારિકા ભદોરિયા

sonarika8

સોનારિકા ભદોરિયા

sonarika9

સોનારિકા ભદોરિયા

sonarika10

સોનારિકા ભદોરિયા

sonarika11

સોનારિકા ભદોરિયા

sonarika12

સોનારિકા ભદોરિયા

sonarika13

સોનારિકા ભદોરિયા

sonarika14

સોનારિકા ભદોરિયા

sonarika15

સોનારિકા ભદોરિયા

sonarika16

સોનારિકા ભદોરિયા

sonarika17

સોનારિકા ભદોરિયા

sonarika18

સોનારિકા ભદોરિયા

sonarika19

સોનારિકા ભદોરિયા

sonarika20

The post જાણો…. કોને ડેટ કરી રહી છે ‘મહાદેવ’ ની પાર્વતી? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images