Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ટીવીની ‘નાગિન’કરશે મોટા પડદા પર એન્ટ્રી, બતાવશે પોતાનો બોલ્ડ અંદાજ

$
0
0

mouni

મૌની રોય

mouni1

ટીવી શો 'નાગિન' માં લીડ રોલ પ્લે કરી રહેલ મૌની રોય ટૂંક સમયમાં બોલિવુડની ફિલ્મમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, તે અપકમિંગ ફિલ્મ 'તુમ બિન ૨' માં એક રોમેન્ટિક પંજાબી સોંગ કરી રહી છે.

મૌની રોય

mouni2આ સોંગને હાર્ડી સંધુ, નેહા કક્કર અને રફતાર સિંહે ગાયું છે, જ્યારે રેમો ડિસોઝા તેના કોરિયોગ્રાફર છે.

મૌની રોય

mouni3

મૌની રોયના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. નાના પડદા પર નાગિન બની બધાને આકર્ષિત કરનારી મૌની રોયમોટા પડદા પર જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, બીજોય નામ્બીયારની ફિલ્મમાં મૌની નજર આવશે.

મૌની રોય

mouni4

પ્રાપ્ત માહિતી મુજબ, મૌની ટૂંક સમયમાં વિકી કૌશલની સાથે ફિલ્મમાં નજર આવશે. તમને જણાવી દઈએ કે, મૌની તમને નાગિનની સીઝન-૨ માં જોવા મળશે. નાના પડદા પર સિરીયલ 'નાગિન' સુપરહિટ થઈ હતી. આ સિરીયલ ટોપ ટીઆરપી લિસ્ટમાં હતી.

મૌની રોય

mouni5

'નાગિન' પહેલા મૌની રોયે સ્ટાર પ્લસની સુપરહિટ સિરીયલ 'કયુંકી સાસ ભી કભી બહુ થી' માં કૃષ્ણા તુલસીનો રોલ નિભાવ્યો હતો. તેના સિવાય ઘણા સુપરહિટ શો માં મૌની કામ કરી ચૂકી છે.

મૌની રોય

mouni6

ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે.

મૌની રોય

mouni7

આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.

મૌની રોય

mouni8

નાગિન સીરીયલના કારણે ટીવી એક્ટ્રેસ મૌની રોય રીલ લાઈફમાં ભલે ગમે તેટલી સકસેસફૂલ હોય પરંતુ, તેમની રીયલ લાઈફમાં કદાચ બધું ઠીક નથી ચાલી રહ્યું. મૌની રોયની તેના કથિત બોયફ્રેન્ડ મોહિત રૈના સાથે અણબનની ચર્ચા છે.

મૌની રોય

mouni9

દેવો કે દેવ મહાદેવ સીરીયલથી નામના મેળવનારા એકટર મોહિત રૈનાને મૌની રોય છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી છે.

મૌની રોય

mouni10

પરંતુ, હવે બંને વચ્ચે મનમોટાવની ખબર છે. કારણ છે મૌની રોયની સીરીયલ નાગિનમાં તેમના કોસ્ટાર અર્જુન સાથે મૌનીની ક્લોઝ્નેસ. મોહિત રૈના માટે આ વાત મુશ્કેલી બની ગઈ છે.

 

 

The post ટીવીની ‘નાગિન’ કરશે મોટા પડદા પર એન્ટ્રી, બતાવશે પોતાનો બોલ્ડ અંદાજ appeared first on Vishva Gujarat.


OMG! ૪૦ વર્ષ પછી કંઇક આવા દેખાશે તમારા ફેવરેટ Bollywood સ્ટાર્સ

$
0
0

vg-22

કરીના કપૂર

kareena

આપણે બોલિવુડ અભિનેતા અને અભિનેત્રીઓને ફિલ્મોમાં જોઈ મેકઅપ અને એડીટીંગના કારણથી તેમની વાસ્તવિક ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી. જેમ કે, ઐશ્વર્યા રાય 43 વર્ષની છે તો પણ ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' માં પોતાની ઉંમર કરતા ઘણી નાની નજર આવી રહી છે.

આ બધું મેકઅપ અને એડીટીંગના કારણે થાય છે. જો તમે વિચારી રહ્યા છો કે, આ અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા આવા જવાન નજર આવશે તો તમે ખોટા છો. આ દુનિયામાં જે કોઈ આવ્યું છે તે હંમેશા જવાન દેખાશે નહિ, બધા એક દિવસે ઘરડા થવાના જ છે.

તેમ બોલિવુડ સ્ટાર્સ પણ એક દિવસે વૃધ્ધ થવાના જ છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા ફેવરેટ બોલિવુડ સ્ટાર્સ આજથી ૪૦ વર્ષ પછી કેવા દેખાશે? તો આજે અમે તમને બતાવીશું કે, આ બોલિવુડ હસ્તીઓ ૪૦ વર્ષ પછી કેવી દેખાશે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા....

ઐશ્વર્યા રાય

aishwarya

અક્ષય કુમાર

akshy

અનુષ્કા શર્મા

anushka

અર્જુન રામપાલ

arjun

દીપિકા પાદુકોણ

deepika

ફરહાન અખ્તર

farhan

કંગના રાનૌત

kangna

કેટરીના કેફ

katrina

પ્રિયંકા ચોપડા

priyanka

રણબીર કપૂર

ranbir

રણવીર સિંહ

ranvir

સૈફ અલી ખાન

saif

સલમાન ખાન

salaman

સોનમ કપૂર

sonam

શાહરૂખ ખાન

srk

The post OMG! ૪૦ વર્ષ પછી કંઇક આવા દેખાશે તમારા ફેવરેટ Bollywood સ્ટાર્સ appeared first on Vishva Gujarat.

Good News: બિપાશા બાસુ છે પ્રેગ્નન્ટ!

$
0
0

bipasha123

બિપાશા બાસુ

bipasha

રિપોર્ટ્સની માનીએ તો બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બાસુ પ્રેગ્નન્ટ છે. Spotboye.com પ્રમાણે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તાજતેરમાં સ્ત્રી રોગ નિષ્ણાત પાસે ગયા હતા. ત્યાં સુધી કે, ગયા મહિને બિપાશા ઘણીવાર ડોક્ટરની પાસે જતી જોવા મળી છે.

બિપાશા બાસુ

bipasha1

કરણ-બિપાશાને આ વિશે પૂછવામાં આવ્યું છે પરંતુ તેમણે કોઈ ઉત્તર આપ્યો નથી. જો કે, થોડા સમયથી બંનેના સંબંધમાં અનબનના ન્યૂઝ સામે આવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે, બિપાશા, કરણના ફ્રેન્ડ સર્કલથી ખુશ નથી. પરંતુ હવે તેમના ઘરમાં ખુશી આવવાની છે.

બિપાશા બાસુ

bipasha2

હાલ જોવા જઈએ નવા વર્ષે બોલીવુડ કલાકારોએ Good News આપવામાં કોઈ કસર છોડી નથી. કરીના કપૂર અને સૈફ અલી ખાન બાદ હવે બિપાશા બસુ અને કરણસિંહ ગ્રોવર પણ પોતાના વંશને આગળ લઈ જવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

બિપાશા બાસુ

bipasha3

આ બાબત પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે બિપાશા હવે માં બનવા માટે તૈયાર છે. જો કે થોડા દિવસો પૂર્વે બિપાશા અને કરણ વચ્ચે મતભેદના સમાચાર પણ સામે આવ્યા હતા.

બિપાશા બાસુ

bipasha4

જેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે બિપાશા કરણ પર વધુ દબાણ રાખતી હતી જેના લીધે તેમની સબંધોમાં ખટાશ ઉભી થઈ હતી.

બિપાશા બાસુ

bipasha5

જો કે હવે બેબી પ્લાનના સમાચાર સામે આવતા બંને વચ્ચેના મતભેદ પૂર્ણ થયા છે. તેમજ બંને હવે અલગ જ મુડમાં જોવા મળી રહ્યા છે. જો વાસ્તવમાં બેબી પ્લાનવાળા સમાચાર સાચા સાબિત થયા તો તેમના ફેંસમાં પણ ખુશી જોવા મળશે. તેમજ બિપાશા અને કરણના ઘરમાં પણ કિલકિલરાઓ ગુંજી ઉઠશે

The post Good News: બિપાશા બાસુ છે પ્રેગ્નન્ટ! appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ની વહુએ કરાવ્યું Glamorous મેકઓવર

$
0
0

deepika

દીપિકા સિંહ

deepika1

ફેમસ ટીવી શો 'દિયા ઔર બાતી હમ' ની સંધ્યા રાઠીને તો તમે બધા ઓળખતા જ હશો. શો માં આઈપીએસના રોલમાં નજર આવેલ સંધ્યા એટલે કે, દીપિકા સિંહે પોતાનું મેકઓવર કરાવી લીધું છે.

દીપિકા સિંહ

deepika2

આ મેકઓવર પછી સીધીસાદી દીપિકા હવે વધારે ગ્લેમરસ લાગી રહી છે. પોતાના નવા લુક્સના ફોટા દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેની સાથે તેણે લખ્યું છે કે, ૬ વર્ષ પછી તેણે હેરકટ કરાવ્યા છે.

દીપિકા સિંહ

deepika3

૨૬ વર્ષીય અભિનેત્રીએ નિર્દેશક રોહિત રાજ ગોયલની સાથે ૨ વર્ષ પહેલા મેરેજ કર્યા હતા. ફેમસ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે.

દીપિકા સિંહ

deepika4

ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

દીપિકા સિંહ

deepika5

સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે.

The post ‘Diya Aur Baati Hum’ ની વહુએ કરાવ્યું Glamorous મેકઓવર appeared first on Vishva Gujarat.

રણબીર-ઐશ્વર્યાના ઈંટીમેટ સીન્સને લઈને Abhishek એ તોડી ચુપ્પી!

$
0
0

abhisehk

'એ દિલ હે મુશ્કિલ' ફિલ્મ ઐશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર વચ્ચેના ઈંટીમેટ સીન્સના કારણે શરુથી ચર્ચામાં છે. એવી ખબર હતી કે, બચ્ચન પરિવાર આ કારણથી એશ્વર્યાથી પણ નારાજ છે. હવે પત્ની એશ્વર્યા રાયના ઈંટીમેટ સીન્સના પ્રશ્ન પર અભિષેક બચ્ચને ચુપ્પી તોડી દીધી છે. અભિષેક બચ્ચને કહ્યું કે, તેમને તેમની પત્ની પર ગર્વ છે.

તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન અભિષેક બચ્ચનને જ્યારે આ સીન્સ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હું મારી ફૂટબોલ ટીમની સાથે વ્યસ્ત હતો, આ કારણે હજુ સુધી આ ફિલ્મ જોઈ શકી નથી પરંતુ મેં ફિલ્મના કેટલાક સીન્સ જોયા છે, જે એશે પોતે મને બતાવ્યા છે. મને લાગે છે કે, તે વધારે સ્ટનિંગ લાગી રહી છે, હું ટૂંક સમયમાં આ ફિલ્મ જોઈશ.

તેની સાથે અભિષેક બચ્ચને આ ફિલ્મના ડિરેક્ટર કરણ જોહરને ધમાકેદાર કમાણી માટે શુભેચ્છા પાઠવી છે. અભિષેકે કહ્યું કે, હું કરણ જોહર અને તેમની આખી ટીમ માટે વધારે ખુશ છું. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય, રણબીર કપૂરની સાથે ફવાદ ખાન અને અનુષ્કા શર્મા પણ છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.આ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં કુલ ૯૦ કરોડની કમાણી કરી લીધી છે.

The post રણબીર-ઐશ્વર્યાના ઈંટીમેટ સીન્સને લઈને Abhishek એ તોડી ચુપ્પી! appeared first on Vishva Gujarat.

OMG! ‘Bahubali 2’ની સ્ટોરી થઈ લીક, જાણો.. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?

$
0
0

bahubali-2

ફિલ્મ બાહુબલી અત્યાર સુધી ૫૦૦ કરોડ કરતા વધારે કમાણી કરી ચૂકી છે અને જે પ્રકારે લોકોમાં ફિલ્મનો ક્રેઝ છે તેનાથી તો એવું જ લાગે છે કે, ફિલ્મ ટૂંક સમયમાં ૬૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. વર્ષ ૨૦૧૭ ની શરૂઆતમાં ફિલ્મનો બીજો ભાગ પણ આવી જશે. ફિલ્મનો પ્રથમ ભાગ જોયા પછી લોકો તે વિચારીને હેરાન થઈ જાય છે કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મનો બીજો ભાગ રિલીઝ માટે હજુ થોડા મહિના બાકી છે પરંતુ ફિલ્મની આખી સ્ટોરી લીક થઈ ગઈ છે. વોટ્સએપ પર ફિલ્મ બાહુબલી ૨ ની સ્ટોરી શેર કરવામાં આવી રહી છે. હવે આ સ્ટોરી સાચી છે કે ખોટી તે વાતની પુષ્ટિ હજુ થઈ નથી.

કટપ્પા મહિષ્મતિ સિંહાસનનો ગુલામ હતો અને માત્ર તે જ નહિ તેમના પૂર્વજ જેમણે તે રાજ્યમાં જન્મ લીધો હતો અને જે લેતા હતા તે પણ સિંહાસનના ગુલામ હતા, તે કટપ્પાના પૂર્વજોએ વચન આપ્યું હતું. જ્યારે બાહુબલી રાજા બન્યા તો તેના રાજ્યમાં 'દેવસેના' નામની રાણી હતી જેને બાહુબલી સાથે પ્રેમ થાય છે બાહુબલી પણ તેને પ્રેમ કરવા લાગે છે, સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે કે, ભલ્લાલદેવ પણ દેવસેનાને પ્રેમ કરવા લાગે છે. રાજમાતાએ આદેશ આપ્યો કે, જે દેવસેના સાથે મેરેજ કરશે તેને રાજ્યની બહાર જવું પડશે. બાહુબલી તેના માટે તૈયાર થઈ જાય છે અને દેવસેના સાથે લગ્ન કરી બીજા રાજ્યમાં જતો રહે છે.

બીજી તરફ બાહુબલીના ગયા પછી કાલકેયના પુત્રની વાપસી થાય છે અને મહિષ્મતિ રાજ્યમાં આક્રમણ થાય છે. ફલસ્વરૂપ બાહુબલી ફરીથી આવીને માહિષ્મતિને બચાવે છે પરંતુ ભલ્લાલદેવને ડર હતો કે રાજમાતા ક્યાંક રાજ્ય બાહુબલીને પરત ના કરી દે. આ ડરથી ભલ્લાલદેવ કટપ્પાને આજ્ઞા આપે છે કે, બાહુબલીને મારી નાખ. જો કે, કટપ્પા રાજ સિંહાસનનો ગુલામ હતો અને તે સમયે રાજા ભલ્લાલદેવ હતા આ કારણે તેની આજ્ઞાનું પાલન કરતા કટપ્પાએ બાહુબલીને મારી નાખ્યો. જો કે, ફિલ્મની સ્ટોરી ખૂબ દિલચસ્પ છે પરંતુ હવે તો બાહુબલી ૨ રિલીઝ થયા પછી જ ખબર પડશે કે, આ સ્ટોરી સાચી છે કે, ખોટી?

The post OMG! ‘Bahubali 2’ ની સ્ટોરી થઈ લીક, જાણો.. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

$
0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

$
0
0

indian-heroine-oops-moment

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-1

બોલિવૂડ અભિનેત્રીઓ ઘણી વખત પાર્ટીઝ અને ઇવેન્ટમાં બોલ્ડ ડ્રેસ પહેરીને આવે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-2

સિઝલિંગ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ તેમની સુંદરતાને વધારે છે. આમ તો અભિનેત્રી આ ડ્રેસેસને સારી રીતે કાળજી રાખે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-3

પરંતુ ઘણી વખત તે કેમેરામાં ડ્રેસેસ એડજસ્ટ કરતી કેમેરામાં કેદ થઈ જાય છે અને તેમણે ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-4

ફેશનેબલ અને અપ ટુ ડેટ લાગતી હોવા છતાં અભિનેત્રીને શરમજનક હાલતથી ગુજરવું પડે છે અને તેની સાથે તે કેમેરામાં આવું કરતા કેદ પણ થઈ જાય છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-5

આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા, શ્રી દેવીથી લઈને પરિણીતી ચોપરા, કંગના રાણાવત સહિત ઘણી અભિનેત્રી ડ્રેસને સંભાળતી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-6

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨ માં આયોજન કરણ જોહરની બર્થડે પાર્ટીમાં એભિનેત્રી પરિણીતી ચોપરા.

ઝી સિને એવોર્ડ્સમાં ૨૦૧૩ ના રેડ કાર્પેટ પર એભિનેત્રી યામિ ગૌતમ.

૨૦૧૪ માં એક પ્રમોશનલ ઇવેન્ટમાં આલિયા ભટ્ટ.

૨૦૧૫ માં આવેલી ફિલ્મ ‘'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ના પ્રમોશનલ ઇવેન્ટમાં કંગના રાણાવત.

એક એવોર્ડ સમારંભમાં કેટરીના કેફ.

આ વર્ષે રિલીઝ ફિલ્મ ‘Dishoom’ ના ટ્રેલર લોન્ચિંગની તક પર અભિનેત્રીન જેક્વેલિન ફર્નાન્ડીઝ.

૨૦૧૫ માં થયેલી લાઈફ ઓકે એવોર્ડ સેરેમનીમાં બિપાશા બાસુ.

એભિનેત્રી સોનલ ચૌહાણે પણ પોતાની સિઝલિંગ આઉટફિટને કર્યું એડજસ્ટ.

છેલ્લા વર્ષે એક પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી મલાઈકા અરોરા ખાન.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-7

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-8

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-9

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-10

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-11

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-12

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-13

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-14

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-15

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-16

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-17

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-18

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-19

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-20

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-21

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-22

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-23

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-24

The post ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર appeared first on Vishva Gujarat.


બોલિવુડ-ટીવીની ૧૬૦૦ હિરોઈન સહિત ભારતીય મહિલાઓએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

$
0
0

bollywood

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record1

મહિલાઓને એક સાથે પ્લેન્ક કરી ભારતીય મહિલાઓએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. આ કાર્યક્રમનું આયોજન મુંબઈમાં થયું હતું. આ કાર્યક્રમમાં બોલિવુડ અને ટેલીવિઝનની ૧૬૦૦ હિરોઈન સામેલ થઇ હતી.

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record2

ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિક ત્યાં હાજર હતી. આ સિવાય અહીં અન્ય બોલિવુડ એક્ટ્રેસ પણ સામેલ હતી. અહીં આ બધી હસીનાઓએ સાથે મળીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record3

પ્લેન્ક પેટ અને કમરની માંસપેશીઓને મજબૂત બનાવવાની કસરત છે. આ કસરતથી શરીરનું સંતુલન અને પોશજર પણ સુધરે છે.

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record4

મહિલાઓમાં ફિટનેસ માટે જાગરૂકતા પેદા કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record5

મુંબઈના એક મેદાનમાં ફિલ્મ અને ટીવીની દુનિયાની ૧૬૦૦ હિરોઈન ઉતરી અને એક સાથે પ્લેન્ક કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record6

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record7

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record8

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record9

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record10

અનોખો વર્લ્ડ રેકોર્ડ

record11

The post બોલિવુડ-ટીવીની ૧૬૦૦ હિરોઈન સહિત ભારતીય મહિલાઓએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ appeared first on Vishva Gujarat.

શિવાયને પછાડી ‘Ae Dil Hai Mushkil’એ કરી ૨૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી

$
0
0

ae-dil-hai-mushkil-crosses-200-cr-worldwide

કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' એ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને રિલીઝથી પહેલા ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય સ્ટારર આ ફિલ્મે વિદેશોમાં ૧.૦૨ કરોડ ડોલર એટલે કે, ૬૮.૦૬ કરોડ રૂપિયા જ્યારે ભારતમાં ૧૩૮.૭૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પ્રકારે વૈશ્વિક સ્તર પર તેનો કુલ વેપાર ૨૦૬.૮૪ કરોડ રૂપિયા રહ્યો છે. ફોકસ સ્ટાર સ્ટુડિયોઝના સીઈઓ વિજય સિંહે કહ્યું કે, આ ફિલ્મે માત્ર દસ દિવસમાં જ વૈશ્વિક સ્તર પર ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' ફિલ્મમાં ફવાદની સાથે-સાથે ઐશ્વર્યા રાય બચ્ચન, રણબીર કપૂર અને અનુષ્કા શર્મા મહત્વના રોલમાં છે.

કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. ફિલ્મ રિલીઝ થયા પછી પણ તેનો ખૂબ વિરોધ થયો હતો કારણકે ફિલ્મમાં પાકિસ્તાન કલાકાર ફવાદ ખાન છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફિલ્મને રિલીઝ ના કરવાની ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, એ દિલ હે મુશ્કિલની વાત કરવામાં આવે તો આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા છે. જેમાં એકતરફી પ્રેમ અને ત્રણ કીરદારો અયાન (રણબીર કપૂર), સબા (એશ્વર્યા રાય) અને અલીજેહ (અનુષ્કા શર્મા) નું જીવન દર્શાવવામાં આવ્યું છે. અલીજેહ જે એક બ્રેકઅપમાંથી બહાર આવી રહી છે અને તે અયાનને ક્લોઝ જવા લાગે છે. અયાન પોતાના સિંગિંગને લઈને વધારે પેશનએટ છે. ત્યારબાદ સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે.

The post શિવાયને પછાડી ‘Ae Dil Hai Mushkil’ એ કરી ૨૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી appeared first on Vishva Gujarat.

#Takkar: પ્રથમ વખત બોક્સ ઓફિસ પર બે સિકવલ ફિલ્મની જોરદાર ટક્કર!

$
0
0

bollywood

ફોર્સ ૨ અને તુમ બિન ૨

bollywood

બોલિવુડમાં ફિલ્મોની ટક્કર સામાન્ય વાત છે. આ વખતે ફરહાન અખ્તરની રોક ઓન ૨ ની સાથે ૫ અન્ય ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જી હાં, ૧૧ નવેમ્બરે રિલીઝ થઈ રહી છે સાંસે - ધ લાસ્ટ બ્રેથ, ચાર સાહિબજાદે - રાઈઝ ઓફ બંદા સિંહ બહાદુર, ૩૦ મિનીટ્સ, ડોંગરી કા રાજા અને યે હે લોલીપોપ.

પરંતુ તેના કરતા પણ દિલચસ્પ ટક્કર છે ૧૮ નવેમ્બરે. જ્યારે બોલિવુડમાં બે સિકવલની એક સાથે ટક્કર થશે. એક તરફ જ્યાં એક્શન ફિલ્મ ફોર્સ ૨ હશે તો બીજી તરફ રોમેન્ટિક સિકવલ તુમ બિન ૨. હવે દર્શકોએ પસંદ કરવાનું કે તે એક્શન પસંદ કરે અથવા રોમાંસ.

જો કે, ફોર્સ ૨ અને તુમ બિન ૨ પછી, કહાની ૨ ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. બીજી તરફ, રોક ઓન ૨ પણ સિકવલ છે. આ ફિલ્મો રિલીઝ થવા સિવાય બોલિવુડમાં ઘણી સિકવલ ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે.

મિસ્ટર ઇન્ડિયા

judva

જો કે, મિસ્ટર ઇન્ડિયા સાથે જોડાયેલ ખબરોને અત્યારે કોઈ અહેવાલ નથી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ, તે સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે કે ફિલ્મને લઈને બધું ફાઈનલ છે.

બાગી ૨

baagi

જો આ ખબરને પાકી માનવામાં આવે તો ટાઈગર શ્રોફ એક નહિ, બે નહિ પરંતુ ત્રણ સિકવલમાં કામ કરી રહ્યા છે. ટાઈગર શ્રોફની બાગી સિકવલ પર કામ શરૂ થઇ ગયું છે અને ફિલ્મને કોરિયોગ્રાફર અમજદ ખાન ડિરેક્ટ કરી રહ્યા છે.

સ્ટુડન્ટ ઓફ ધ યર ૨

studant-of-the-year

ટાઈગર શ્રોફ સ્ટુડન્ટ ઓફ ધ યરની સિકવલ માટે ફાઈનલ થઇ ગયા છે અને આ વાતની જાહેરાત પોતે કરણ જોહર કરી ચૂક્યા છે.

જુડવા ૨

judwaa

વરુણ ધવને આ ફિલ્મને લઈને કામ કરવાનું શરુ કરી દીધું છે. ફિલ્મને લઈને જેટલી પણ માહિતી સામે આવી રહી છે તેને જોઈ એવું લાગી રહ્યું છે કે, ફિલ્મ ધમાકેદાર હશે.

કિક ૨

kick

સાજિદ નડિયાદવાલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કિક ૨ ને લઈને ઘણા ખુલાસા કર્યા છે. જોવું રહ્યું કે, ફિલ્મમાં સલમાનની હિરોઈન કોણ છે.

આંખે ૨

aankhe

હવે જઈને ફિલ્મની ફાઈનલ કાસ્ટ નક્કી થઇ ગઈ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અર્જુન રામપાલ, અરશદ વારસી છે.

જોલી LLB 2

llb2

ફિલ્મમાં અરશદ વારસીને અક્ષય કુમાર રિપ્લેસ કરશે બાકી બધું એમ જ છે. ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૧૭ માં રિલીઝ થશે.

સન ઓફ સરદાર ૨

sons-of-sardar

અજય દેવગણ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કરી ચૂક્યા છે. જો કે, ફિલ્મ વિશે હજુ સુધી કંઈ ફાઈનલ નથી.

The post #Takkar: પ્રથમ વખત બોક્સ ઓફિસ પર બે સિકવલ ફિલ્મની જોરદાર ટક્કર! appeared first on Vishva Gujarat.

તો આ ધમાકેદાર એક્શન ફિલ્મથી વાપસી કરશે બોલિવુડના ખલનાયક ‘Sanjay Dutt’!!

$
0
0

sanjay-dutt-reveals-info-about-munnabhai-3

બોલિવુડના ખલનાયક સંજય દત્ત જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી લોકો તેમને મોટા પડદા પર જોવા માટે આતુર છે. ત્યાં સુધી કે, ખુદ સંજય દત્ત પોતાને એકવાર ફરીથી મોટા પડદા પર જોવા માટે બેકરાર છે. ડિરેક્ટર અનુભવ સિન્હા અત્યારે પોતાની ૨૦૦૧ ની હીટ ફિલ્મ તુમ બિનની સિકવલ રિલીઝ કરવામાં વ્યસ્ત છે પરંતુ ત્યારબાદ તેઓ સંજય દત્તની સાથે ફિલ્મ ગ્યારહ શરુ કરશે. અનુભવ સિન્હાએ આ ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું છે કે, આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે, જેને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે.

આ સિવાય સંજય દત્તના ખાતામાં ઘણી ફિલ્મો છે. સંજય દત્તે જણાવ્યું કે, મુન્નાભાઈ સીરીઝની ત્રીજી ફિલ્મ ૨૦૧૮ માં રિલીઝ થશે. તેમણે જણાવ્યું કે, વિનોદ ચોપડા સાહેબની સાથે મારી ફિલ્મ નવેમ્બરમાં શરુ થશે. ત્યારબાદ હું મહેશ માંજરેકરની સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યો છુ, જે મરાઠી ફિલ્મ ‘દે ધક્કા’ ની રીમેક છે. ત્યારબાદ ઘણી અન્ય સારી ફિલ્મો છે.

સંજય દત્તે પોતાના ૫૭ માં જન્મદિવસ પર સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન ‘મુન્નાભાઈ ૩’ અને ‘દે ધક્કા’ ની રીમેક વિષે વાત કરી હતી. ફિલ્મ રિલીઝ થવામાં મોડું થવા વિષે પૂછવા પર સંજયે કહ્યું કે, આ વિષે તમારે રાજકુમાર હિરાની અને વિનોદ સરને પૂછવું જોઈએ. ફિલ્મને લઈને ફેન્સના ઉત્સાહ પર સંજયે કહ્યું કે, તેઓ પોતે પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

‘મુન્નાભાઈ’ માં સર્કીટનો રોલ પ્લે કરનાર અરશદ વારસીએ કહ્યું હતું કે, સંજય દત્ત પર બની રહેલ હિરાનીની બાયોપિકના કારણે તેમાં મોડું થઈ રહ્યું છે, જેમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને જેનું શૂટિંગ હજુ શરુ થયું નથી, જ્યારે તે જૂનમાં શરુ થવાનું હતું. બાયોપિક વિષે પૂછવા પર સંજયે કહ્યું કે, હું તેમાં અભિનય કરી રહ્યો નથી. મને લાગે છે કે, તે ફેબ્રુઆરીમાં ફિલ્માવામાં આવશે.

The post તો આ ધમાકેદાર એક્શન ફિલ્મથી વાપસી કરશે બોલિવુડના ખલનાયક ‘Sanjay Dutt’!! appeared first on Vishva Gujarat.

Confirmed! ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ની આ ફેમસ એક્ટ્રેસ છોડશે શો….

$
0
0

akshra

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 1

સિરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના ફેંસ માટે બેડ ન્યૂઝ છે. આ સિરીયલની લીડ એક્ટ્રેસ અક્ષરા ઉર્ફે હિના ખાન આ શોમાં જોવા મળશે નહિ. સ્ટાર પ્લસ પર આવતી આ સિરીયલ ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 2

થોડા મહિના પહેલા સિરીયલના મેકર્સ અને લીડ એક્ટ્રેસ વચ્ચે ઝઘડા થયા છે. હિના ખાન પ્રમાણે તે પોતાના કેરેક્ટરને લઈને ખુશ નથી. તેણે આ વિશે ઘણી ફરિયાદ પણ કરી છે અને તેણે શો છોડવાની પણ ધમકી પણ આપી છે.

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 3

હવે અંતે મેકર્સ અને ચેનલે નક્કી કર્યું છે કે, તેઓ આ કેરેકટરનો અંત લાવશે. આ સિરીયલમાં છેલ્લે અક્ષરા મરી જશે અને તેની સાથે યે રિશ્તા ક્યાં કહેલાતા હે સિરીયલના સૌથી જૂના કેરેક્ટરનો અંત આવશે. આગળ જુઓ વધુ ફોટા...

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 4

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 5

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 6

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 7

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 8

હિના ખાન

TV Star Hina Khan aka Akshara enjoys vacation in London 9

The post Confirmed! ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ની આ ફેમસ એક્ટ્રેસ છોડશે શો…. appeared first on Vishva Gujarat.

ભાજપમાં શત્રુઘ્ન સિન્હાની જગ્યા લેશે Akshay Kumar, લડશે ૨૦૧૯ ની ચુંટણી ….

$
0
0

bollywood-akshay-kumar-join-bjp

નવી દિલ્હી : ખેલાડીઓના ખેલાડી એક વાર ફરીથી ખતરા વગરની રાજનીતિની રમત રમવાની તૈયારીમાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ અભિનેતા ૨૦૧૯ માં પ્રસ્તાવિત લોકસભા ચુંટણીમાં મહત્વનો રોલ નિભાવી શકે છે. તૈયારીઓ અત્યારથી શરુ થઇ ગઈ છે. રાજનીતિ અને બોલીવુડના ગલીયારામાં ચર્ચા છે કે, રાષ્ટ્રવાદી અભિનેતા અક્ષય કુમાર જલ્દીથી 'કમળ' નું ફૂલ પકડી શકે છે. આગામી લોકસભા ચુંટણી પણ લડવાની તૈયારી છે.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર એક પછી એક સામાજિક કાર્યોમાં સામેલ થતા જઈ રહ્યા છે. સુત્રો અનુસાર, તેઓ જલ્દીથી મહારાષ્ટ્રના યવતમાલ જીલ્લાના એક એવા ગામને દત્તક લેશે, જ્યાં ખેડૂત સૌથી વધારે આત્મહત્યા કરી રહ્યા છે. આ મુદ્દે પ્રસ્તાવ બની ચુક્યો છે અને સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે અને તે ચેતના અભિયાન પરિયોજનાના નિર્દેશક અને રેજીડેંટ ડીએમ એ પોતાની તરફથી હસ્તાક્ષર કરી દીધા છે. સુચનાઓ અનુસાર, પીપરી બુટ્ટી ગામનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

જો કે, હાલમાં અક્ષય કુમાર યુપીના મથુરામાં એક ફિલ્મનું શુટિંગ કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે ટોયલેટ : એક પ્રેમકથા. આ ફિલ્મ પણ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનના સંદેશ સાથે જોડાયેલ છે. તેને નીરજ પાંડેય નિર્દેશિત કરી રહ્યા છે. તેમાં ભાજપ સાંસદ કિરણ ખેરના પતિ અનુપમ ખેર પણ છે. અક્ષય સતત ભાજપ અને વડાપ્રધાન મોદીની નીતિઓ-વિચારોનું સમર્થન કરી રહ્યા છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમાર જલ્દીથી ભાજપમાં સામેલ થઇ શકે છે. વડાપ્રધાન મોદી પણ એ જ ઈચ્છે છે કે, અક્ષય કુમાર ભાજપમાં આવે. કેમ કે શત્રુઘ્ન સિન્હાને નીકાળ્યા બાદ પાર્ટીમાં એક પણ બોલીવુડ ચહેરો નથી, જે ચુંટણીમાં લોકપ્રિયતા બતાવી શકે.

The post ભાજપમાં શત્રુઘ્ન સિન્હાની જગ્યા લેશે Akshay Kumar, લડશે ૨૦૧૯ ની ચુંટણી …. appeared first on Vishva Gujarat.

‘અક્સર’ની સિકવલમાં હશે Zareen Khan, લગાવશે હોટનેસનો તડકો

$
0
0

Zareen Khan roped in for 'Aksar 2'

બોલીવુડની ફેમસ એક્ટ્રેસ Zareen Khan ફિલ્મ 'અક્સર' ની સિવલમાં કામ કરતી દેખાઈ શકે છે. ઝરીને બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'વીર' થી કરી હતી. 'વીર' ની અસફળતા બાદ ઝરીને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ, ઓળખ ન બનાવી શકી. ગયા વર્ષે પ્રદર્શિત ફિલ્મ 'હેટ સ્ટોરી ૩' માં ઝરીને જામીને બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા અને પોતાના ડૂબતા કરિયરને બચાવ્યું છે.

ઝરીનને હવે બીજી એક ફિલ્મ મળી ગઈ છે જે હીટ ફિલ્મની સિકવલ છે. બોલીવુડમાં ચર્ચા છે કે, નિર્દેશક અનંત મહાદેવન ફિલ્મ 'અક્સર' ની સિકવલ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મ 'અક્સર' માં ઇમરાન હાશ્મી, ઉદિતા ગોસ્વામી અને ડીનો મોરિયાએ કામ કર્યું હતું. ચર્ચા છે કે, અનંત મહાદેવને ફિલ્મની સિકવલમાં કામ કરવા માટે ઝરીનને રાજી કરી લીધી છે. કહેવાઈ રહ્યું છે કે, 'અક્સર ૨' હોટ સીન્સથી ભરપુર હશે. 'હેટ સ્ટોરી ૩' માં ઝરીન ખાનનો બોલ્ડ અંદાજ દર્શકોને પસંદ આવ્યો હતો. 'અક્સર ૨' માં કેટલાક આ રીતના જ સીન્સ હશે. જો કે, ફિલ્મ વિષે હજુ સુધી આધિકારી પુષ્ટિ નથી કરવામાં આવી.

The post ‘અક્સર’ ની સિકવલમાં હશે Zareen Khan, લગાવશે હોટનેસનો તડકો appeared first on Vishva Gujarat.


સોશિયલ મીડિયાના નિશાના પર Kangana Ranaut

$
0
0

kangna1

પોતાના દમદાર અભિનયથી બોલિવુડમાં પોતાની અલગ ઓળખાણ બનાવી ચૂકેલ અભિનેત્રી કંગના રાનૌત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તે રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા, હૃતિક રોશનની સાથે વિવાદ અને પાસપોર્ટ પર ઉંમર જેવા ઘણા કારણોથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલ છે. કંગનાના નામે બ્રાંડ નેગેટિવ થતી જઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેના પક્ષ-વિપક્ષમાં લોકો વિભાજીત થઈ ગયા છે. આ વિવાદોથી કંગનાની વિરુધ્ધ ટ્વીટર પર નેગેટિવ હેશટેગ પણ ટ્રેન્ડ કરી રહ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા પછી કંગના દ્ધારા આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂ પછી ટ્વિટર પર લોકોનું વલણ નેગેટિવ થતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેની વિરુધ્ધ હેશટેગ કેરેક્ટરલેસ કંગના, હેશટેગ ફેક ફેમિનિજ્મ જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા.

તાજેતરમાં કંગનાની વિરુધ્ધ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ હેશટેગમાં હેશટેગ ઓપન લેટર ટુ કંગના, હેશટેગ હૃતિક કંગના મસ્ટ વોચ વિડીયો ટ્રેન્ડ થયા છે. ૧૭ મે ના રોજ હેશટેગ ફેક ફેમિનિસ્ટ કંગના બે દિવસ સુધી ટ્રેન્ડ કરી રહ્યું હતું. બીજી તરફ, ૧૯ મે ના રોજ હેશટેગ ક્વીન ઓફ લાઈફ ટ્રેન્ડ થઈ રહ્યો છે. કંગનાના પાસપોર્ટ પર તેની ઉંમર અને તેની વાસ્તવિક ઉંમરમાં અંતરના કારણે થયેલ વિવાદથી પણ ૨૧ મે થી ૨૩ મે સુધી સોશિયલ મીડિયા પર તેની વિરુધ્ધ નેગેટિવ માહોલ બન્યો.

ડિજિટલ માર્કેટિંગ એજન્સી કેપ્સિયમ ટેકનોલોજીજના ચિરાગ રાઠોડે જણાવ્યું કે, ડિઝીટલ માધ્યમો દ્ધારા ફેમસ સ્ટાર્સના વિવાદો પર અધિક સક્રિય રૂપથી પ્રતિક્રિયા જોવા મળે છે. છેલ્લા બે અઠવાડિયાથી ડિઝીટલ માધ્યમો પર કંગનાની વિરુધ્ધ લોકોનું વલણ નેગેટિવ રહ્યું છે. છેલ્લા દસ દિવસમાં કંગના વિરુધ્ધ ત્રણ નેગેટિવ હેશટેગ ટ્રેન્ડ કરતા જોવા મળ્યા, જેમાં ઓપન લેટર્સ અને બ્લોગ્સ સામેલ છે.

The post સોશિયલ મીડિયાના નિશાના પર Kangana Ranaut appeared first on Vishva Gujarat.

જુઓ…..હોલીવુડના Malfunctions Photos

$
0
0

Hollywood Biggest Wardrobe Malfunctions Photos

Behati Prinsloo

Behati Prinsloo

હોલીવુડની એક્ટર્સ પોતાના ચર્ચામાં આવા માટે તે કંઈપણ કરતી રહેતી હોય છે. હોલીવુડની એક્ટર્સ અમુક સમયે એવા ડ્રેસ પહેરતી હોય છે તે Oops moments બની જતી હોય છે. તો આવો આજે એવી જ હોલીવુડની કેટલીક એક્ટર્સના ફોટોસ જોઈએ. જુઓ આગળની સ્લાઈડરમાં ફોટોસ......

Behati Prinsloo

Behati Prinsloo1

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen1

Chrissy Teigen

Chrissy Teigen2

Christina Milian

Christina Milian

Dianna Agron

Dianna Agron

Elizabeth Olsen

Elizabeth Olsen

Emma Stone

Emma Stone

Emma Stone

Emma Stone1

Erin Holland

Erin Holland

Hayley Atwell

Hayley Atwell

Julianne Hough

Julianne Hough

Kelly Bensimon

Kelly Bensimon

Kelly Brook

Kelly Brook

Kylie Jenner

Kylie Jenner

Madonna

Madonna

Madonna

Madonna1

Miranda Kerr

Miranda Kerr

Mischa Barton

Mischa Barton

Nicki Minaj

Nicki Minaj

Nicky Hilton

Nicky Hilton

Paris Hilton

Paris Hilton

Rihanna

Rihanna

Scout Willis

Scout Willis

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham1

Vivica A. Fox

Vivica A. Fox

The post જુઓ…..હોલીવુડના Malfunctions Photos appeared first on Vishva Gujarat.

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

$
0
0

Celebrity Hot Moms Photos

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 01

આપણે માતા વિશે જેટલું પણ લખીએ તેટલું ઓછુ હશે. એક સ્ત્રીનું માતા બનવું તેમના માટે બીજો જન્મ કહેવાય છે. તેના પહેલા તે માત્ર એક મહિલા જ હોય છે. માતાનું જીવન જયારે સફળ બને છે ત્યારે તેમનું બાળક આ દુનિયામાં પોતની પ્રથમ શ્વાસ લે છે. આજે તમારી સામે એવી જ માતાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ જે હિરોઈન હોવાની સાથે-સાથે એક અને બે-ત્રણ બાળકોને જન્મ આપી ચુકી છે. તેમનું ફિગર જોઇને તેમની ઉમરનો અંદાજો લગાવી શકાય નહિ. તો આવો આપણે જોઈએ તેવી માતાના ફોટોસ.......

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 1

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 2

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 4

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 05

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 5

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 6

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 7

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 8

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 9

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 10

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 11

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 12

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 13

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 14

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 15

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 16

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 17

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 18

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 19

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 20

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 21

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 22

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 23

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 24

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 25

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 26

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 27

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 28

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 29

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 30

The post માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ appeared first on Vishva Gujarat.

૫૦૦ અને ૧૦૦૦ ની નોટ પ્રતિબંધ કરવા પર Bollywood સ્ટાર્સે મોદીને કર્યું સલામ!

$
0
0

modi

Bollywood સ્ટાર્સે મોદીને કર્યું સલામ

vg-7-1

ઇન્ડિયામાં ગઈકાલે મધરાતથી રૂપિયા 500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.વડાપ્રધાન મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગા સંબોધનમાં કહ્યું કે, ભ્રષ્ટાચાર અને કાળા ધનના દૂષણને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. દેશનાં લોકો ૮ નવેંબરથી ૩૦ ડિસેંબર સુધીમાં એમના બેન્ક એકાઉન્ટ્સમાં અથવા પોસ્ટ ઓફિસોમાં એમની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના મૂલ્યની નોટ જમા કરાવી શકશે.

મોદીએ કહ્યું છે કે, ૫૦૦ અને ૧૦૦૦ ના મૂલ્યની કરન્સી નોટ માત્ર કાગળના ટૂકડા બની રહેશે. મોદીએ કહ્યું કે, રોકડ નોટોના સર્ક્યૂલેશનની પ્રક્રિયા દેશમાં ભ્રષ્ટાચાર સાથે સીધો સંબંધ ધરાવે છે. આ દૂષણ આપણા સમાજના નીચલા વર્ગના લોકોને માઠી અસર પહોંચાડે છે. મોદીએ એમ પણ કહ્યું છે કે, જે લોકો અમુક કારણસર૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ 30 ડિસેંબર સુધી જમા કરાવી નહીં શકે તેઓ ઓળખ પત્ર બતાવીને 31 માર્ચ, 2017 સુધીમાં નોટ બદલાવી શકશે.

વડાપ્રધાને કહ્યું કે જે ભારતીય લોકોનાં લોહીમાં પ્રામાણિકતા છે તેઓ એમ વિચારે છે કે ભ્રષ્ટાચાર, કાળા ધન, આતંકવાદ, નકલી નોટોના દૂષણ વિરુદ્ધ આવી નિર્ણાયક કાર્યવાહીની જરૂર હતી. 2000 રૂપિયાના મૂલ્યની નવી કરન્સી નોટ સર્ક્યૂલેશનમાં મૂકવાના પ્રસ્તાવને રીઝર્વ બેન્કે સ્વીકાર કર્યો છે. 500 અને 2000 રૂપિયાના મૂલ્યની નવી નોટ મધરાતથી ઈસ્યૂ કરવામાં આવશે.

દરેક ઘર દરેક ગલીઓમાં આ સમયે આ વાતને લઈને ચર્ચા થઇ રહી છે. તેવામાં બોલિવુડ પણ કેવી રીતે પાછળ રહી શકે. બોલિવુડમાંથી પણ મોદી સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આવવાની શરુ થઇ ગઈ છે. મહાનાયક અમિતાભ બચ્ચનથી લઈને રિતેશ દેશમુખ સુધી ઘણા બોલિવુડ સ્ટાર્સે સરકારના આ નિર્ણય પર કમેન્ટ કરી છે અને બધાએ મોદી સરકાર દ્ધારા લેવામાં આવેલ આ નિર્ણયને યોગ્ય જણાવ્યો છે.

અમિતાભ બચ્ચન

amitabh-bachchan

રજનીકાંત

rajnikanth

ફરહાન અખ્તર

farhan-akhtar

રિતેશ દેશમુખ

riteish-deshmukh

સોનુ નિગમ

sonu-nigam

અનુરાગ કશ્યપ

anurag-kashyap

રિશી કપૂર

rishi-kapoor

The post ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ પ્રતિબંધ કરવા પર Bollywood સ્ટાર્સે મોદીને કર્યું સલામ! appeared first on Vishva Gujarat.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

bella-thorne-photoshoot-for-playboy-magazine

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-1

અભિનેત્રી Bella Thorne એ કરાવેલ ફોટોશૂટના કેટલાક ફોટોસ સોશિયલ સાઈટ્સ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-2

બેલાએ ‘Play Boy’ મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવ્યું છે, જે નવેમ્બર મહિનાનું છે.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-3

ફોટોશૂટના ફોટોસમાં મોટા ભાગે બેલા થોર્ને રેડ કલરની ક્લીવેજ શો કરતા ડ્રેસ પહેરી છે.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-4

બધા ફોટોસમાં તેમનું લુક ખુબ જ હોટ દેખાઈ રહ્યું છે.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-5

બેલા થોર્ને પોતાના આ શૂટની ફોટોસમાં શેર કર્યું છે.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-6

તમને જણાવી દઈએ કે, એક ફોટોમાં બેલાએ જ્યાં ક્લીવેજ શો કરતી ડ્રેસ પહેરી છે, જયારેઅન્ય ફોટોમાં તે ઓફ શોલ્ડર રેડ કલરની આઉટફિટમાં દેખાઈ રહી છે.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-7

એક ફોટોમાં બ્લુ કલરની ડ્રેસમાં તે બેડ પર બેઠેલી દેખાઈ રહી છે.

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-8

બેલા થોર્ને આ પહેલા પણ ઘણી બ્રાંડ્સ અને મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

bella-thorne-photoshoot-for-playboy-magazine-9

The post Bella Thorne એ પ્લેબોય મેગેઝીનના માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images