Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

એશ્વર્યાના બોલ્ડ અવતાર પર Amitabh Bachchan એ તોડી ચુપ્પી

$
0
0

bollywood

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

big-b

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' માં પુત્રવધૂ એશ્વર્યા રાયના બોલ્ડ અવતાર પર અંતે અમિતાભ બચ્ચને ચુપ્પી તોડી છે. કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમિતાભે ફિલ્મમાં એશ્વર્યાના રોલ અને તેના બોલ્ડ અવતાર પર કહ્યું કે, ફિલ્મમાં એશ્વર્યાએ તલાકશુદા મહિલા સબા ખાનનો રોલ પ્લે કર્યો છે, જે તેના લવરને કહે છે કે, 'મેં કિસીકી જરૂરત નહિ, ખ્વાહીશ બનના ચાહતી હું'. આ પ્રોગ્રેસિવ વુમનની સાઈન છે.

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil2

અમિતાભે કહ્યું કે, મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી કારણ કે, હું મારી ફૂટબોલ ટીમની સાથે ટ્રાવેલિંગમાં વ્યસ્ત હતો. હું તેને આવનારા અઠવાડિયામાં જોઈશ. મેં ફિલ્મના કેટલાક ભાગ ત્યારે જોયા હતા જ્યારે આ ફિલ્મ અંડરપ્રોડક્શનમાં હતી. મને લાગે છે કે, તે ફિલ્મમાં વધારે સુંદર દેખાઈ રહી છે. હું કરણ  જોહર અને તેમની પૂરી ટીમથી વધારે ખુશ છું અને તેમને ફિલ્મ માટે શુભેચ્છા પાઠવું છું.

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil3

કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ' શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. ફિલ્મ રિલીઝ થયા પછી પણ તેનો ખૂબ વિરોધ થયો હતો કારણકે ફિલ્મમાં પાકિસ્તાન કલાકાર ફવાદ ખાન છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફિલ્મને રિલીઝ ના કરવાની ધમકી પણ આપી હતી.

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil4

ઉલ્લેખનીય છે કે, એ દિલ હે મુશ્કિલની વાત કરવામાં આવે તો આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા છે. જેમાં એકતરફી પ્રેમ અને ત્રણ કીરદારો અયાન (રણબીર કપૂર), સબા (એશ્વર્યા રાય) અને અલીજેહ (અનુષ્કા શર્મા) નું જીવન દર્શાવવામાં આવ્યું છે. અલીજેહ જે એક બ્રેકઅપમાંથી બહાર આવી રહી છે અને તે અયાનને ક્લોઝ જવા લાગે છે. અયાન પોતાના સિંગિંગને લઈને વધારે પેશનએટ છે. ત્યારબાદ સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે. આગળ જુઓ વધુ ફોટા...

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil5

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil6

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil7

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil8

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil9

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'

ae-dil-hai-mushkil10

The post એશ્વર્યાના બોલ્ડ અવતાર પર Amitabh Bachchan એ તોડી ચુપ્પી appeared first on Vishva Gujarat.


વેકેશનમાં કંઇક આવો અંદાજ જોવા મળ્યો Pooja Bhatt નો

$
0
0

pooja

પૂજા ભટ્ટ

pooja-bhatt1

આમિર ખાન સાથે ફિલ્મ 'દિલ હે કી માનતા નહિ' માં નજર આવેલ એક્ટ્રેસ પૂજા ભટ્ટ અત્યારે માસ્કોમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ હોલિડેના ઘણા પિક્ચર્સ પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

પૂજા ભટ્ટ

pooja-bhatt2

કેટલાક ફોટામાં તે સ્મોકિંગ કરતી તો એક ખાસ પિક્ચરમાં મિસ્ટ્રી મેનને લિપ કિસ કરતી નજર આવી રહી છે.

પૂજા ભટ્ટ

pooja-bhatt3

પોતાના જમાનામાં બબલી એક્ટ્રેસ રહેલી પૂજા ભટ્ટ મહેશ ભટ્ટની મોટી પુત્રી છે. આશરે ૧૭ વર્ષની ઉમંરમાં પૂજા ભટ્ટે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

પૂજા ભટ્ટ

pooja-bhatt4

પૂજા ભટ્ટે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ડેડી’થી કરી હતી. જેમાં અનુપમ ખેરે તેના શરાબી પિતાનો રોલ નિભાવ્યો હતો.

પૂજા ભટ્ટ

pooja-bhatt5

પૂજા ભટ્ટની કઈ બહેતરીન ફિલ્મો જેવી કે, ‘દિલ હૈ કી માનતા નહિ’, ‘સડક’, ‘ફિર તેરી કહાની યાદ આઈ’.

પૂજા ભટ્ટ

pooja-bhatt6

પૂજા ભટ્ટે પોતાના પિતા દ્વારા ડાયરેક્શન દુનિયામાં આવી હતી. ડાયરેક્ટરના રૂપમાં તેણે ‘હોલીડે’, ‘કજરારે’, ‘ધોખા’ અને ‘જિસ્મ ૨’ જેવી ફિલ્મો બનાવી છે. આગળ જુઓ વધુ ફોટા....

પૂજા ભટ્ટ

pooja-bhatt7

પૂજા ભટ્ટ

pooja-bhatt8

The post વેકેશનમાં કંઇક આવો અંદાજ જોવા મળ્યો Pooja Bhatt નો appeared first on Vishva Gujarat.

તો શું આ હશે ‘Padmavati’માં દીપિકા પાદુકોણનું લૂક….

$
0
0

padmavati

થોડા દિવસ પહેલા જ રણવીર સિંહે ફિલ્મ 'પદ્માવતી' માં પોતાના લૂકનો ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યારબાદથી લોકો તે જોવા માટે આતુર રહે છે કે, ફિલ્મમાં તેના સિવાય અન્યનો રોયલ લૂક કેવો હશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ ફોટાને આ ફિલ્મમાં તેનો અંદાજ બતાવવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મના કાસ્ટિંગ ડિરેકટરે દીપિકાના લૂકનો એક સ્કેચ જારી કર્યો છે. જો પદ્માવતીમાં દીપિકાનો આ લૂક છે તો તે તેમાં ક્લાસિક અવતારમાં દેખાઈ રહી છે. સ્કેચમાં માથા પટ્ટી અને નથ દેખાઈ રહી છે. જો કે, એવું પણ જણાવવામાં આવી રહી છે કે, આ લૂક હજુ ફાઈનલ થયું નથી.

padmavati1

હવે જોઈએ છે કે, તે આનાથી વધારે ભારે કપડા અને ઘરેણામાં નજર આવશે કે આ જ લૂક રહેશે. તમને જણાવી દઈએ કે, દીપિકા પાદુકોણ ચિત્તોડના રાજા રતનસેનની પત્ની રાણી પદ્મિની (પદ્માવતી) નો રોલ પ્લે કરી રહી છે.

ફિલ્મમાં દીપિકાના પતિની ભૂમિકામાં શાહિદ કપૂર નજર આવશે. તો બીજી તરફ, રણવીર સિંહ અલાઉદ્દીન ખીલજીના રોલ માટે સાઈન કરવામાં આવ્યા છે. ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે અને આ ફિલ્મ ૧૭ નવેમ્બર ૨૦૧૭ ના રોજ રિલીઝ થશે.

The post તો શું આ હશે ‘Padmavati’ માં દીપિકા પાદુકોણનું લૂક…. appeared first on Vishva Gujarat.

‘Befikre’ફિલ્મના આ છે રણવીર અને વાણીના લિપલોક Photos

$
0
0

befikre

ફિલ્મ ‘બેફિકરે’

befikre1

રણવીર પોતાની આવનારી ફિલ્મ બેફિકરેના ટીઝર પોસ્ટર્સથી લોકોની અંદર ફિલ્મની એક્સાઈટમેન્ટ વધારી રહ્યો છે. બોલિવુડ ફિલ્મોમાં મેલ એક્ટર્સની વચ્ચે પણ બોડી એક્સપોઝ કરવાની શરત લાગતી નજર આવી રહી છે. સાવરિયામાં રણબીર કપૂર અને દોસ્તાનામાં જ્હોન અબ્રાહમ પછી આ રેસમાં નજર આવી રહ્યા છે રણવીર સિંહ.

ફિલ્મ ‘બેફિકરે’

befikre2

રણવીર એક એવા એક્ટર છે, જેણે બીજાની તુલનામાં પોતાને એનર્જેટિક બતાવવું પડતું નથી. તેઓ હંમેશા ચાર્જ રહે છે. જોશ, જૂનુન, ઉત્સાહ, એનર્જી, ક્રેજીનેસ અને શરારત તો તેમની પર્સનાલીટી છે અને છેલ્લી ઘણી ફિલ્મોમાં તેમણે સાબિત કરી દીધું છે કે, તેમને કોઇપણ પ્રકારના રોલથી પ્રોબ્લેમ નથી. પ્રાપ્ત માહિતી મુજબ, આદિત્ય ચોપરાનાં નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'બેફિકરે' માટે રણવીર સિંહ ન્યૂડ થવાના છે.

ફિલ્મ ‘બેફિકરે’

befikre3

એક્સપોઝ કરવાની રેસમાં રણબીર કપૂર અને જ્હોન અબ્રાહમને પાછળ છોડી રણવીર સિંહ આ ફિલ્મમાં પોતાની બોડીની પાછળનો આખો હિસ્સો ઓન-સ્ક્રીન નેકેડ એક્સપોઝ કરશે. તો હવે જોવાની વાત એ છે કે, રણવીરની દિવાની ફિમેલ ફેન્સની બોક્સ ઓફિસ પર અસર જોવા મળશે કે નહિ?

ફિલ્મ ‘બેફિકરે’

befikre7

વાણી કપૂર અને રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘બેફિકરે’ પોતાના પહેલા પોસ્ટરની રીલીઝ બાદથી જ ખુબ જ ચર્ચામાં છે. પોસ્ટરમાં વાણી અને રણવીર કિસ કરતા દેખાય છે. પરંતુ, હવે ખબર છે કે, આ ફિલ્મમાં બોલીવુડની આ નવી જોડી લગભગ ૨૩ વખત કિસ કરતી જોવા મળશે.

ફિલ્મ ‘બેફિકરે’

befikre1

ફિલ્મ વિષે આ નવી અપડેટ બાદ લાગી રહ્યું છે કે, ‘બેફિકરે’ મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિસ’ નો રેકોર્ડ તોડીને બોલીવુડની સૌથી વધુ કિસવાળી ફિલ્મ બની જશે.

ફિલ્મ ‘બેફિકરે’

Ranveer2

યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ભરપૂર બોલ્ડ સીન્સ સામેલ કરવામાં આવ્યા છે. ‘બેફિકરે’ ફિલ્મ બર્નાડો બેર્ટોલુસીની ફિલ્મ લાસ્ટ ‘ટેંગો ઇન પેરીસ’ પર બેઝ છે. યશરાજ બેનર અને આદિત્ય ચોપડાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘બેફિકરે’ ની રીલીઝ ડેટ આવી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે ૯ ડિસેમ્બરે રીલીઝ કરવામાં આવશે.

ફિલ્મ ‘બેફિકરે’

Ranveer5

ફિલ્મમાં રણવીર સિંહ અને વાણી કપૂર લીડ રોલમાં છે. ઉલ્લેખનીય છે કે, આ બહુચર્ચિત ફિલ્મની રીલીઝ ડેટની ઘોષણા રણવીર અને વાણીએ એક વિડીયો મારફતે કરી હતી. આ વિડીયોને યશરાજ ફિલ્મનાં આધિકારિક હેન્ડલ પર પબ્લીશ કરવામાં આવ્યો હતો.

The post ‘Befikre’ ફિલ્મના આ છે રણવીર અને વાણીના લિપલોક Photos appeared first on Vishva Gujarat.

જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ

$
0
0

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 1

Bruna Abdullah બ્રાઝીલીયન મોડેલ છે. બ્રુના અબદુલ્લાએ ફિલ્મ I Hate Luv Storys અને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મમાં કામ કરેલું છે. તેને ૨૦૧૨માં તમિલ ફિલ્મ બિલ્લાથી અભિનયની શરૂઆત કરી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 2

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 3

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 04

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 4

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 5

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 6

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 7

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 8

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 9

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 10

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 11

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 12

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 13

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 14

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 16

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 17

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 18

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 19

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 20

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 21

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 22

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 23

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 24

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 25

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 26

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 27

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 28

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 29

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 30

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 31

Bollywood Bruna Abdullah Hot Photos

Bollywood Bruna Abdullah Hot Photos 32

The post જુઓ…બ્રુના અબદુલ્લાના Hottest ફોટોસ appeared first on Vishva Gujarat.

Photos : ‘કોમેડી નાઈટ્સ’ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ !

$
0
0

Unseen Pictures of Sumona Chakravarti !

Sumona Chakravarti

sumona 2

કોમેડી ટોક શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' આજ કાલ ટી.વી પર લોકપ્રિયતાની ઊંચાઈ પર છે. સાથે જ મોટા હોઠનાં કારણે બિટ્ટુ શર્મા ઉર્ફે કપિલની ઓન સ્ક્રીન વાઈફ સુમોના ચર્ચાનો વિષય બનેલી છે. Sumona Chakravarti એ પોતાના અભિનયની શરૂઆત ૧૯૯૯ માં બનેલી ફિલ્મ 'મન' થી કરી હતી. સુમોના ૨૦૧૧ માં 'બડે અચ્છે લગતે હે' માં નતાશાનાં પાત્રનાં રૂપમાં જોવા મળી હતી. આજે એટલે કે ૨૪ જૂન ૧૯૮૬ (૨૯) એ થયો હતો.

Sumona Chakravarti

sumona 1

શો માં હંમેશા સાડીમાં પોતાના સુંદરતાનાં દીવાના બનાવી ચુકેલી સુમોના ચક્રવર્તી રીયલ લાઈફમાં ઘણી સ્ટાઈલીશ છે.  સુમોનાની કપિલ સાથેની તૂં-તૂં -મેં-મેં બધાને ખુબ જ હસાવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, સુમોના ચક્રવર્તી બોલીવુડના મીસ્ટર પરફેક્શન એટલે કે આમીર ખાનની સાથે કામ કરી ચુકી છે. તેઓએ વર્ષ ૧૯૯૯ માં આમીર, અનીલ કપૂર અને મનીષા કોઈરાલા સ્ટારર 'મન' માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી અને ૬ ધોરણમાં તે ભણતી હતી. આગળ જુઓ વધુ ફોટા..

Sumona Chakravarti

sumona 3

Sumona Chakravarti

sumona 4

Sumona Chakravarti

sumona 5

Sumona Chakravarti

sumona 6

Sumona Chakravarti

sumona 7

Sumona Chakravarti

sumona 8

Sumona Chakravarti

sumona 9

Sumona Chakravarti

sumona 10

Sumona Chakravarti

sumona 11

Sumona Chakravarti

sumona 12

Sumona Chakravarti

sumona 13

Sumona Chakravarti

sumona 14

Sumona Chakravarti

sumona 15

Sumona Chakravarti

sumona 16

Sumona Chakravarti

sumona 17

Sumona Chakravarti

sumona 18

Sumona Chakravarti

sumona 19

Sumona Chakravarti

sumona 20

 

The post Photos : ‘કોમેડી નાઈટ્સ’ ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ ! appeared first on Vishva Gujarat.

૩૦ નવેમ્બરે ક્રિકેટર Yuvraj Singh એક સાથે કરશે બે મેરેજ!

$
0
0

yuvi

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj

ક્રિકેટના મેદાન અને બોલિવુડની સિલ્વર દુનિયાની વચ્ચે રોમાંસની ઘણી સ્ટોરી છે. તેમાંથી મેરેજ સુધી પહોચનાર એક સ્ટોરી બનવા જઈ રહી છે યુવરાજ સિંહ અને હેઝલ કિચની લવ સ્ટોરી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj1

જી હાં, આ તે જ હેઝલ છે જે ઘણી એડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે અને બોડીગાર્ડમાં સલમાન ખાન-કરીનાની સાથે જોવા મળી હતી. જો કે, હવે આ કપલ આ મહિનાની ૩૦ તારીખે લગ્નગ્રંથીથી જોડાશે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj2 પ્રાપ્ત માહિતી મુજબ, આ કપલ એક મેરેજ નહિ પરંતુ બે રીત-રિવાજ મુજબ મેરેજ કરશે. ફર્સ્ટ મેરેજ ચંડીગઢના એક ગુરુદ્ધારામાં થશે. તમને જણાવી દઈએ કે યુવરાજનો પરિવાર અને તેમના ગુરુજી આ શહેરમાં રહે છે. તે દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પણ હાજર રહેશે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj3

તો બીજી તરફ, ગોવામાં હિંદુ રીત-રિવાજથી તેઓ બીજીવાર મેરેજ કરશે. તેમાં બંનેના ફ્રેન્ડ્સ સામેલ થશે. સંગીત સેરેમની અને રિસેપ્શન ૫ ડિસેમ્બરે હશે. તો બીજી તરફ, દિલ્હીના ફાર્મહાઉસમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj4

યુવરાજ અને હેઝલના મેરેજની તૈયારી ધૂમધામથી ચાલી રહી છે. તે દરમિયાન તેમના વેડિંગ કાર્ડનો ફોટો પણ સામે આવ્યો છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj5

ગોલ્ડન રંગનું આ કાર્ડ ક્રિકેટ થીમને ધ્યાનમાં રાખી ડિઝાઈનર સેન્ડી અને કપિલ ખુરાનાએ તૈયાર કર્યું છે. તેનું ટાઈટલ છે 'યુવરાજ અને હેઝલ પ્રીમિયર લીગ.'

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj6

સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ.પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj7

થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી.

The post ૩૦ નવેમ્બરે ક્રિકેટર Yuvraj Singh એક સાથે કરશે બે મેરેજ! appeared first on Vishva Gujarat.

OMG! બોલિવુડનું આ ફેમસ કપલ બહુ જલ્દી લેશે તલાક

$
0
0

farhan

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar1

તાજેતરમાં ફરહાન અખ્તર અને તેની પત્ની અધુના મુંબઈ ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં આ કપલ અલગ થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઈ ફેમિલી કોર્ટમાં કાઉન્સલિંગ સેશન માટે તેઓ પહોચ્યા હતા.

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar2

કાયદા મુજબ, એકવાર તલાકની અરજી દાખલ કર્યા પછી એક કાઉન્સલિંગ પ્રક્રિયા હોય છે જેમાં તલાકને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી એક પરિવાર ના તૂટે. કાઉન્સલિંગ પ્રક્રિયા દરમિયાન જજ બંને લોકોને પરસ્પરના મતભેદ પર વિચાર કરવાનું કહે છે.

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar3

ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં અધુના-ફરહાનના અલગ થવાના ન્યૂઝ ઘણા શોકિંગ હતા. આ બંનેને અલગ થવા પાછળનુ કારણ અન્ય એક્ટ્રેસ સાથે ક્લોઝ્નેસ હતી. ઘણા સમયથી આ બન્ને સાથે કોઈપણ ઇવેન્ટમાં સાથે જોવા મળ્યા નથી.

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar4

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ એક્ટર-નિર્દેશક ફરહાન અખ્તર અને તેમની પત્ની અધૂનાએ આપસી સહમતીથી ૧૫ વર્ષ જૂના લગ્નજીવનને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. બંનેએ ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે. તેમના બે બાળકો શાકય અને અકીરા છે. બંનેએ ભેગું સ્ટેટમેંટ આપી ડિવોર્સ લેવાની ઘોષણા કરી હતી.

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar5

ફરહાન અને અધૂનાએ નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે પરસ્પર અને આપસી રજામંદીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમારા બાળકો હંમેશા અમારી પ્રાથમિકતા રહેશે અને આ અમારા માટે ઘણું મહત્વપૂર્ણ છે કે તેમને કોઈ પણ પ્રકારની અટકળોથી દૂર રાખવામાં આવે.’ બંનેએ પોતાની પ્રાઈવસી માટે માટે લોકોને વિનંતી કરી છે.

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar6

ફરહાન અને અધૂનાએ કહ્યું કે, ‘અમે ઘણી ઈમાનદારીથી અનુરોધ કરી રહ્યા છીએ કે અમને સભ્ય રીતે આગળ વધવા માટે પ્રાઈવસી આપવામાં આવે.’

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar7

તમને જણાવી દઈએ કે, ફરહાન અને અધૂના એ વર્ષ ૨૦૦૦ માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ફરહાનની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ રીલીઝ થવાના એક વર્ષ પહેલા થયા હતા.

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar8

બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તર પત્ની અધુનાથી સેપરેટ થયા બાદ તેમની જ ફિલ્મ ‘ઝીંદગી નાં મિલેગી દોબારા’ ની કો-સ્ટાર કલ્કી કોચલીન સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું હતું.

ફરહાન અખ્તર અને અધુના

farhan-akhtar9

આ પહેલા ફરહાનનું નામ તેમની જ ફિલ્મ ‘વઝીર’ ની કો-એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી અને ફિલ્મ ‘રોક ઓન ૨’ ની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે પણ જોડાઈ ચુક્યું છે.

 

 

The post OMG! બોલિવુડનું આ ફેમસ કપલ બહુ જલ્દી લેશે તલાક appeared first on Vishva Gujarat.


જુઓ….. રામાયણના નિર્માતા Ramanand Sagar ની ભત્રીજીના ફોટોસ

$
0
0

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics56

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-1
બોલીવુડના દિગ્ગજોની પુત્રીઓ પણ ફિલ્મી દુનિયામાં પગલું ભરવા માટે આતુર દેખાઈ રહી છે. અવારનવાર તેમના ફોટોસ ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બનતા રહે છે. આ બાબતમાં હવે ‘રામાયણ’ ના નિર્માતા Ramanand Sagar ની ભત્રીજી સાક્ષી ચોપડા ચર્ચામાં છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-2

જયારે પણ ટેલિવિઝનના ‘રામાયણ’ સીરીયલની વાત આવે છે ત્યારે મગજમાં રામાનંદ સાગરની યાદો આવી જાય છે. હવે તેમનું નામ આગળ લઇ જવા માટે તેમની નાતિન સાક્ષી ચોપડા તૈયાર છે, પરંતુ તેમનો અંદાજ તેમનાથી તદ્દન અલગ છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-3

તો આવો તમને આગળની સ્લાઈડમાં સાક્ષી ચોપડાને વિશે જણાવીએ... ૧૯ વર્ષની સાક્ષી ચોપડા આ દિવસોમાં ઈંટરનેટ પર ચર્ચાનો વિષય છે. જેમના ફોટોસ વાયરલ થઈ રહ્યા છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-4

સાક્ષીની એવી ફોટોસ વાયરલ થઈ રહી છે જેમાં તે ખુબ જ ગ્લેમર દેખાઈ રહી છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-5

પાર્ટીથી લઈને, રજાઓ એન્જોય કરવા ગઈ તે દરમિયાને કિલક કરવામાં આવેલ ફોટોસ ઈન્ટરનેટ ખુબ જ ધૂમ મચાવી રહી છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-6

સાક્ષી ચોપડા, રામાનંદ સાગરનાં પુત્ર મોતી સાગરની પુત્રી મીનાક્ષી સાગરની પુત્રી છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-7

જયારે સાક્ષી ચોપડા ૧૦ વર્ષની હતી ત્યારે તેનું એડમીશન લંડનની ટ્રિનિટી શાળામાં કરાવવામાં આવ્યું હતું. ગયા થોડા મહિના પહેલા તે મુંબઈના ગિગમાં ગાતા જોવા મળી છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-8

YouTube પર સાક્ષી ચોપડાનો પ્રથમ સોલો વિડીયો પણ જાહેર કરવામાં આવી ચુક્યો છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-9

આગળ સ્લાઈડમાં જોઓ સાક્ષી ચોપડાના કેટલાક વધારે ફોટોસ. જે તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-10

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-11

રામાયણના નિર્માતા રામાનંદ સાગરની ભત્રીજીના ફોટોસ

ramayan-serials-ramanand-sagars-great-granddaughter-pics-12

The post જુઓ….. રામાયણના નિર્માતા Ramanand Sagar ની ભત્રીજીના ફોટોસ appeared first on Vishva Gujarat.

દુનિયાના સૌથી ખતરનાક વોટરફોલમાં સ્વિમિંગ કરતા જોવા મળી આ એક્ટ્રેસ!

$
0
0

mandna

મંદના કરીમી

mandana1

ફિલ્મ 'ક્યા કૂલ હૈ હમ ૩' ની સ્ટનિંગ એક્ટ્રેસ અને બિગબોસ-૯ ની સેકંડ રનરઅપ રહેલ મંદના કરીમી અત્યારે આફ્રિકી દેશ ઝામ્બિયામાં હોલિડે એન્જોય કરી રહી છે.

મંદના કરીમી

mandana2

તે દરમિયાન ઈરાનિયન બ્યુટી મંદનાએ ઝામ્બેજી નદી પર બનેલ દુનિયાના સૌથી ખતરનાક વોટરફોલ વિક્ટોરિયામાં ડેવિલ પુલમાં સ્વિમિંગ કર્યું છે.

મંદના કરીમી

mandana4

આ રોમાંચક થ્રિલનો વિડીયો પણ મંદનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

મંદના કરીમી

mandana7

તમને જણાવી દઈએ કે, ઝામ્બેજી નદી પર બનેલ વિક્ટોરિયા ફોલમાં સ્વિમિંગ કર્યા પહેલા મંદનાએ અહીંના કેટલાક ફોટોઝ પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

મંદના કરીમી

mandana3

ડેવિલ્સ પુલ વાસ્તવમાં વિક્ટોરિયા ફોલ પર ખડકોથી બનેલ સ્લીપરી નેચરલ પુલ છે. અહીં દુનિયાભરના ઘણા લોકો આવે છે. જુઓ મંદના કરીમીના કેટલાક ફોટોઝ.

મંદના કરીમી

mandana5

મંદના કરીમી

mandana6

The post દુનિયાના સૌથી ખતરનાક વોટરફોલમાં સ્વિમિંગ કરતા જોવા મળી આ એક્ટ્રેસ! appeared first on Vishva Gujarat.

મોડલ, એક્ટર અને પોલિટીશીયન પછી હવે Gul Panag બનશે પાયલોટ!

$
0
0

gul

બોલિવુડમાં પોતાની અદાકારીથી બધાનું દિલ જીતનાર ગુલ પનાગ એક સુપર લેડી છે. ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા રહેલ ગુલ પનાગે મોડલિંગમાં પણ ખૂબ નામ ક્માવ્યું છે અને તેણે સેન્સીબલ મુવીઝથી અભિનયના ક્ષેત્રમાં શરૂઆત કરી. ગુલ તે ખાસ યુવતીઓ માંથી એક છે જેને બાઈક ચલાવવાનો શોખ પણ છે અને જૂનુન પણ.

તાજેતરમાં ગુલ પનાગ કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ પણ પ્રાપ્ત કરી ચૂકી છે. ગુલ પનાગ તે યુવતી માટે પ્રેરણા છે જે જિંદગીને પોતાની રીતથી જીવવા માંગે છે. ગુલ જમીન પર તો પોતાના કિસ્સા ફેલાવી ચૂકી છે, હવે આકાશની ઊંચાઈઓ પર પણ તેનું નામ હશે.

ટ્રાવેલની શોખીન ફિટનેસ ફ્રિક અને જોશથી ભરેલ ગુલ હવે પ્રાઈવેટ પ્લેનને ઓફિશિયલી ઉડાવી શકે છે. તેમનું ચમકતું નવું લાયસન્સ કંઇક આવું જ કહી રહ્યું છે. તેમણે પોતાના આ ખુશીના પલને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે.

The post મોડલ, એક્ટર અને પોલિટીશીયન પછી હવે Gul Panag બનશે પાયલોટ! appeared first on Vishva Gujarat.

Bad News! આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે Salman Khan નહિ કરે સ્ક્રીન શેર

$
0
0

shah-rukh-khan

બોલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાન અત્યારે ટીવીનો ફેમસ રિયાલીટી શો બિગબોસને હોસ્ટ કરી રહ્યા છે. તેની સાથે તે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે. ફિલ્મમાં સલમાન એક ફોજીનો રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મ ભારત-ચીન યુધ્ધ પર બની છે.

બીજી તરફ, આ ફિલ્મને લઈને એવી ખબર સામે આવી જેમાં કહેવામાં આવ્યું કે, કબીર ખાનની આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ હશે. જી હાં,પ્રાપ્ત માહિતી મુજબ, શાહરૂખ આ ફિલ્મમાં કેમિયોના રોલમાં જોવા મળશે. પરંતુ આ બધી અફવાહોને કબીર ખાને ખોટી જણાવી છે. તેમનું કહેવું છે કે, હજુ સુધી તેમણે આવું કોઈ પ્લાનિંગ કર્યું નથી. મને જ્યારે ખબર પડશે હું બધાને જરૂર બતાવીશ.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ મનાલીમાં ચાલી રહ્યું છે.

ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

The post Bad News! આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે Salman Khan નહિ કરે સ્ક્રીન શેર appeared first on Vishva Gujarat.

‘રામાયણ’ના વિભીષણની રેલવેના પાટા પાસેથી મળી લાશ

$
0
0

Ramayan's 'Vibhishan' Mukesh Rawal dies in train accident in Mumbai

રામાનંદ સાગરની પ્રખ્યાત 'રામાયણ' માં વિભીષણની ભૂમિકા ભજવનારા ગુજરાતી કલાકાર મુકેશ રાવલની રેલવેના પાટા પરથી લાશ મળી છે. મુકેશ રાવલનું ટ્રેન અકસ્માતમાં મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. મુંબઈના કાંદીવલી રેલવે ટ્રેક પાસે મંગળવારે સવારે ૯: ૩૦ વાગ્યે તેનું શબ મળ્યું હતું.

મુકેશ રાવલના પરિવારજનોને તેમના મોતની જાણકારી પોલીસ દ્વારા મળી હતી. ઘરવાળાઓના જણાવ્યા અનુસાર તેઓ બેંકથી પૈસા નિકાળીને ઘાટકોપર જઈ રહ્યા હતા તે દરમિયાન જ આ ઘટના બની છે.

૬૫ વર્ષીય મુકેશ રાવલનું શબ હજુ સુધી તેમના પરિવારજનોને નથી મળ્યું. મુકેશ રાવલના ભાભી તેજલ રાવલે તેમના મોતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, જેમ લોકો વિચારી રહ્યા છે તેમ આ બાબત આપઘાતની નથી. ઉપરાંત તેમના ભાઈ વિજય રાવલે પણ જણાવ્યું હતું કે, મુકેશ રાવલ આત્મહત્યા કરે તેવા કોઈ તણાવ કે ચિંતામાં પણ નહોતા તેથી તેવું કોઈ જ કારણ નથી.

આ ઉપરાંત મુકેશ રાવલ ઘણી જાણીતી ટીવી સીરીયલ્સમાં કામ કરી ચુક્યા હતા. તેઓ ગુજરાતમાં જાણીતા નાટ્ય કલાકાર પણ હતા.

મુકેશ રાવલે ગુજરાતી મંચ પર અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી. રામાનંદ સાગરની 'રામાયણ' ટીવી સિરિયલમાં વિભીષણની ભૂમિકાથી તેઓ લોકોમાં જાણીતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે રામાનંદ સાગરના રામાયણમાં વિભીષણનું પાત્ર ભજવી ચુકેલા ગુજરાતી એક્ટર મુકેશ રાવલની મુંબઈના કાંદીવલી વિસ્તારમાં પાટા પરથી લાશ મળી છે. જણાવાઈ રહ્યું છે કે, મંગળવારે સવારે ૯ : ૩૦ વાગ્યે મુકેશનું શબ કાંદીવલી સ્ટેશન પાસેના પાટા પરથી મળી હતી. મુકેશ સવારે ઘરેથી બેંકમાં પૈસા નિકાળવા ગયા હતા અને ત્યાંથી ઘાટકોપર ડબિંગ માટે જઈ રહ્યા હતા. ૨૪ કલાક પછી પણ તેઓ ઘરે ના આવતા તેમના પરિવારજનોએ કાંદીવલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ફોટો બતાવતા લાશ મળવાની ખબર પોલીસે મુકેશના પરિવારજનોને આપી હતી.

The post ‘રામાયણ’ ના વિભીષણની રેલવેના પાટા પાસેથી મળી લાશ appeared first on Vishva Gujarat.

IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ

$
0
0

bollywood

પ્રાચી દેસાઈ

prachi

બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ પોતાની ફિલ્મ અઝહરને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે ક્રિકેટર અઝહરુદ્દીનની પ્રથમ પત્નીની ભૂમિકા ભજવી છે. પ્રાચી ભલે આજે બોલિવુડની ફેમસ અભિનેત્રી હોય પરંતુ શરૂઆત તેણે ટીવી સિરીયલથી કરી હતી. ત્યારે પ્રાચી ૧૭ વર્ષની હતી. ત્યારથી અત્યાર સુધી પ્રાચીના લૂકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આજે અમે તમને બોલિવુડની એવી અભિનેત્રી વિષે જણાવીશું, જેમના લુકમાં મોટા ફેરફાર આવ્યા છે. તમે ફોટા દ્ધારા જુઓ કે, પહેલા તે કેવી દેખાતી હતી અને હવે આ અભિનેત્રીઓ કેવી નજર આવી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા......

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya-rai

આલિયા ભટ્ટ

alia-bhatt

અનુષ્કા શર્મા

anushka-sharma

દીપિકા પાદુકોણ

deepika-padukone

હેમા માલિની

hema

જયા બચ્ચન

jaya

કાજોલ

kajol

કંગના રાનૌત

kangana-ranaut

કરીના કપૂર

kareena-kapoor

કરિશ્મા કપૂર

karisma-kapoor

કેટરિના કેફ

katrina-kaif

પ્રિયંકા ચોપડા

priyanka-chopra

રાણી મુખર્જી

Rani Mukherjee

રેખા

rekha

શિલ્પા શેટ્ટી

shilpa-shetty

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

સોનમ કપૂર

sonam-kapoor

શ્રીદેવી

Sridevi

તનુશ્રી દત્તા

tanushree-dutta

વિદ્યા બાલન

vidya-balan

 

The post IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ appeared first on Vishva Gujarat.

શ્રુતિ હસનના Unseen Hot Photos

$
0
0

Shruti Hassan Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

એક સમય એવો હતો જ્યારે શ્રૃતિ હસનને કમલ હસનની દિકરી તરીકે ઓળખાતી હતી. પરંતુ આજે બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરીને શ્રૃતિ હસનને પોતાની એક ઓળખ બનાવી છે.

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 2

જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે, પહેલાની શ્રૃતિ અને અત્યારની શ્રૃતિમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે શ્રૃતિ હસનની સ્ટાઇલ અને યોગ્ય મેકઅપે તેને વધારે સુંદર બનાવી દીધી છે. શ્રૃતિ હસન કમલ હસન અને સાગરિકાની પુત્રી છે. શ્રૃતિ હસન નેચરલી જ સુંદર છે. તે કોઇ પણ મેકઅપ વગર પણ ઘણી સુંદર લાગે છે. શ્રૃતિ ફરવાની શોખીન છે. તેને નવી નવી જગ્યાએ જવું અને જાણવું તેને ખૂબ ગમે છે. શ્રૃતિ હસનની અભિનયની સાથે સારી ગાયિકા પણ છે, અને તેણે કેટલાક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કર્યા છે. તો આવો આજે જોઈએ શ્રુતિ હસનના Unseen Hot Photos...

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 6

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 7

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 8

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 10

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 11

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 13

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 14

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 15

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 16

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 17

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 18

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 19

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 21

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 22

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 24

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 26

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 29

શ્રુતિ હસનના Unseen Hot Photos

*

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 32

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

Shruti Hassan Unseen Hot Photos 36

Shruti Hassan Unseen Hot Photos 37

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 40

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 41

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 43

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 44

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 45

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 46

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 47

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 48

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 52

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 53

The post શ્રુતિ હસનના Unseen Hot Photos appeared first on Vishva Gujarat.


આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

શું તમે જોયું સુપરસ્ટાર Rajinikanth ની ફિલ્મ નું ફર્સ્ટ લૂક!

$
0
0

akshay

રજનીકાંતની આગામી ફિલ્મ '2.0' નો ફર્સ્ટ લૂક સામે આવ્યું છે. આ ફિલ્મના પોસ્ટરને રજનીકાંત અને અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનો રોલ પ્લે કરતા નજર આવશે. ફિલ્મના ફર્સ્ટ લૂકમાં રજનીકાંત ફિલ્મના નામના મોટા લોકોને પોતાના હાથમાં ઉઠાવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મનો ફર્સ્ટ વિડીયો લૂક ૨૦ નવેમ્બરે મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મના નિર્માતા તેના પહેલા લૂકના રિલીઝ માટે એક ગ્રાંડ ઇવેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મનું ટીઝર આગામી વર્ષે સંક્રાંતિ પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૦ માં રિલીઝ થયેલ ફિલ્મ 'ઇન્થીરન' ની સિકવલ હશે. ફિલ્મને બનાવવામાં ૩૫૦ કરોડ રૂપિયાનું બજેટ છે.

અક્ષય, રજનીકાંત સિવાય ફિલ્મમાં એમી જેક્સન, સુધાંશુ પાંડે અને આદિલ હુસૈન પણ હશે. ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે એ.આર.રહેમાને. તેને યશ રાજ સ્ટુડિયોમાં રિલીઝ કરવામાં આવશે અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ દર્શક યુટ્યુબ પર જોઈ શકશે. ફિલ્મની યુટ્યુબ લિંક પોસ્ટરની નીચે આપવામાં આવી છે.

The post શું તમે જોયું સુપરસ્ટાર Rajinikanth ની ફિલ્મ નું ફર્સ્ટ લૂક! appeared first on Vishva Gujarat.

વ્હાઇટ ડ્રેસમાં બેબી બંપ સાથે Kareena Kapoor કેમેરામાં થઇ કેદ!

$
0
0

kareena

કરીના કપૂર

kareena-kapoor1

કરીના કપૂર ખાન થોડા જ દિવસમાં મમ્મી બનવાની છે. તેમ છતાં તે સતત કામ કરી રહી છે અને ઘણી મહિલાઓ માટે મિસાલ રજૂ કરી રહી છે. ૪ ડિસેમ્બરે માતા બનવા જઈ રહેલ કરીના વ્હાઈટ ડ્રેસમાં મેગેઝીનના કવર પેજ માટે શૂટ કરાવવા જઈ રહી હતી કે તે કેમેરામાં કેદ થઇ ગઈ. તે મહેબૂબ સ્ટુડિયોની બહાર બેબી બંપ સાથે સ્પોટ થઇ હતી.

કરીના કપૂર

kareena-kapoor2

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને છોટે નવાબ સૈફ અલી ખાને હાર્પર બઝાર મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. મેગેઝીનના નવેમ્બર ઈશ્યુમાં માત્ર કવર પેજ પર જ નહિ પરંતુ મેગેઝીનની અંદર પણ બંનેના ઘણા ફોટા જોવા મળશે.

કરીના કપૂર

kareena-kapoor3

કરીના કપૂર પોતાના પ્રેગ્નન્સી પીરિયડને એન્જોય કરી રહી છે. અત્યારે તે કોઈ શૂટિંગ કરી રહી નથી. તેનું જે મને કરે તે ખાઈ રહી છે અને પોતાના ફ્રેન્ડ સાથે મસ્તી કરી રહી છે. તે સૈફ અને તેના પરિવારની સાથે સમય પસાર કરી રહી છે.

કરીના કપૂર

kareena-kapoor

બોલિવુડની દિલકશ અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષના અંત સુધી મમ્મી બની શકે છે. માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena-kapoor-13

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena-kapoor8

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena-kapoor-1

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena-kapoor-2

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena-kapoor-3

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

કરીના કપૂર

kareena-kapoor-4

કરીનાએ મેનકાઈન્ડ ફાર્મા કંપનીના પ્રેગા ન્યૂઝ સાથે જોડવા વિશે કહ્યું કે, મેનકાઈન્ડ જેવી ટોપ કંપનીઓનો ભાગ બનવો એક શાનદાર અનુભવ છે. મને પ્રેગા ન્યૂઝ પરિવારના સભ્ય બનવા પર ગર્વ છે જે દાયકાથી લોકોની સેવા કરી રહ્યા છે.

કરીના કપૂર

kareena-kapoor-6

કરીનાએ કહ્યું કે, મેં તેની બ્રાંડ એમ્બેસેડર બનવાનો નિર્ણય એટલા માટે કર્યો કારણકે આ ટોપ ક્વોલિટી અને વિશ્વસનીયતા આપે છે, જો કે પ્રેગાન્યૂઝના બે પ્રમુખ ગુણ છે. આગળ જુઓ વધુ ફોટા...

કરીના કપૂર

kareena-kapoor-7

કરીના કપૂર

kareena-kapoor-9

 કરીના કપૂર

kareena-kapoor-10

 કરીના કપૂર

kareena-kapoor-11

 કરીના કપૂર

kareena-kapoor-12

 

The post વ્હાઇટ ડ્રેસમાં બેબી બંપ સાથે Kareena Kapoor કેમેરામાં થઇ કેદ! appeared first on Vishva Gujarat.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

$
0
0

wardrobe-malfunction-of-actress-vaani-kapoor

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-1

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ જયારે પણ મસ્તીના મૂડમાં આવે છે ત્યારે તે જરૂરતથી વધારે Excited થઈ જાય છે. પરંતુ હમણાં જ રણબીર કપૂરની આ મસ્તી અભિનેત્રી વાણી કપૂરના માટે મુશ્કેલી બની ગઈ છે.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-2

પોતાની ફિલ્મ ‘Befikre’ ના નવ ગીત ‘યુ એન્ડ મી’ ના લોન્ચ પર રણવીર સિંહ અને વાણી કપૂરે હાજરી આપી હતી.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-3

ત્યાં રણવીર Purple કલરની શૂટમાં જોવા મળ્યા હતા, જયારે વાણી કપૂરે વાઈટ કલરની off-shoulder ટોપની સાથે બ્લેક કલરની સ્કર્ટ પહેરી હતી. બંને ખુબ જ હોટ દેખાઈ રહ્યા હતા.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-4

સોન્ગ લોન્ચની તક પર ત્યાં હાજર મીડીયાએ રણવીર કપૂર અને વાણી કપૂરથી ખુબ જ વાત કરી હતી. વાતોની સાથે-સાથે રણવીરે વાણીની સાથે ખુબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-5

પરંતુ દરેક વખતે મુસ્તીના મૂડમાં Over-Excited થનાર રણવીરે અજાણતા એક ભૂલ કરી દીધી હતી.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-6

રણવીર કપૂરની મસ્તી વાણી કપૂર પર ભારે પડી ગઈ અને તે Wardrobe Malfunction નો શિકાર થઈ ગઈ હતી. તો આવો જોઈએ રણવીરની મસ્તી વીણા કપૂર પર કેવી રીતે ભારે પડી....

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-7

કદાચ, રણવીર Excitement માં ભૂલી ગયા હતા કે, ત્યાં મીડિયા પણ હાજર છે અને તેમની આ ભૂલને મીડીયાએ કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-8

તમને જણાવી દઈએ કે, આદિત્ય ચોપડાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બેફિક્રે’, ૯ ડિસેમ્બરે રીલીઝ થવાની છે અને રણવીરે વાણીને લગભગ ૨૨ વખત કિસ કર્યું છે.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-9

ફિલ્મના ગીતોને audience એ ખુબ જ પસંદ કર્યા છે હવે જોઈએ છીએ કે, ફિલ્મ બોક્સ-ઓફીસ પર કેટલા રેકોર્ડ તોડશે.

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-10

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-11

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-12

રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની

wardrobe-malfunction-of-actress-vaani-kapoor-13

The post રણવીર સિંહના કારણે વાણી કપૂર Wardrobe Malfunction નો શિકાર બની appeared first on Vishva Gujarat.

તો અંતે Sunny deol એ જણાવ્યું કે, કેમ બેવફા છે સોનમ ગુપ્તા?

$
0
0

sunny

નોટબંધી બાદ આખો દેશ બેંક અને એટીએમ બહાર લાઈનમાં ઉભો છે. સામાન્ય જનતા પૈસા માટે બેંક અને એટીએમનાં ચક્કર લગાવી રહી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયાનાં હુનરમંદોએ સોનમ ગુપ્તા બેવફાઈને નવો મુદ્દો આપી દીધો છે. પરંતુ હવે જો તમે હવે સોનમ ગુપ્તા બેવફા આવું લખ્યું તો તમારે જેલમાં જવું પડી શકે છે કેમકે ચલણી નોટ પર કંઇ પણ લખવાનો કોઇને અધિકાર નથી આપવામાં આવ્યો.

ચલણી નોટ પર કંઈ પણ લખવું કે તેને ફાડવી - બાળવી તે તેનું અપમાન છે અને તમે તેના માટે ગુનેગાર પણ સાબિત થઇ શકો છો. નોટની માળા બનાવવી અને તેને પહેરવી કે પછી પહેરાવવી તે ચલણી નોટનું અપમાન ગણાય છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે તેમના નિશાના પર 'Sonam Gupta કી બેવફાઈ' આવી ગઈ છે. જોકે, આ મુદ્દો ત્યારે વધારે ઉછળ્યો જ્યારે નોટબંધી બાદ ૨,૦૦૦ ની નવી નોટ આવી અને સોશિયલ મીડિયાનાં એક યૂઝરે આ ૨,૦૦૦ રૂપિયાની નોટ પર લખી દીધું કે, 'સોનમ ગુપ્તા બેવફા હે'....

બસ પછી તો આ સિલસિલો ચાલુ જ થઇ ગયો. થોડી મિનીટ બાદ સોશિયલ મીડિયા પર ૧૦ અને ૧૦૦ ની તે જૂની નોટની લાઈન લાગી ગઈ હતી. જેના પર પણ લખ્યું હતું કે, 'સોનમ ગુપ્તા બેવફા હે'.

તો તેના જવાબમાં ૧૦૦ રૂપિયાની નોટ પર લખ્યું હતું કે, 'મે બેવફા નહી હૂં મેરી કુછ મજબૂરિયા થી'. તે સિવાય ૧૦૦ રૂપિયાની નોટ પર એક જવાબ આવ્યો કે 'હા હૂં મેં બેવફા....સોનમ ગુપ્તા'.

જોત જોતામાં આ ફોટોઝ સોશિયલ મીડિયા પર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા. આ ફોટોઝ સાથે લોકોએ ઘણા જ જોક્સ પણ શેર કર્યા. ત્યાર બાદ હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટોઝ તે નોટો સાથે આવી જેમાં સોનમ ગુપ્તાનો જવાબ હતો.

હવે એક વિડીયો સોશિયલ મીડિયા પર અચાનક જ વાયરલ થવા લાગ્યો છે. જેમાં ફિલ્મ જીતના એક સીનને સ્પૂફ બનાવવામાં આવ્યો છે. આ વિડીયોમાં સની દેઓલ અને કરિશ્મા કપૂરની વચ્ચે એવી વાતચીત બતાવવામાં આવી છે જેને જોઈ તમે હસી-હસીને પાગલ થઇ જશો.

જો કે, તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ્યારે કેટરીના કેફની ફિલ્મ 'બાર બાર દેખો' આવી હતી ત્યારે પણ આ ફિલ્મનો એક વિડીયો વધારે વાયરલ થયો હતો. જેમાં સની દેઓલ અને કરિશ્મા કપૂર ડાંસ કરતા જોવા મળ્યા હતા. સની દેઓલના તે વિડીયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો. તો હવે જોવું રહ્યું કે, આ વખતે લોકો સની દેઓલનો આ વિડીયો કેટલો પસંદ કરે છે.

https://youtu.be/NV-_7_kVC9g

The post તો અંતે Sunny deol એ જણાવ્યું કે, કેમ બેવફા છે સોનમ ગુપ્તા? appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images