Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જુઓ આમિર ખાનની પુત્રી ‘ફાતિમા’ની ખાસ તસવીરો

$
0
0

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-4205

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-01
Fatima Sana Shaikh એક ભારતીય ચાઈલ્ડ આર્ટીસ્ટ ફિલ્મની અભિનેત્રી છે. તે હિન્દી સિનેમામાં ફિલ્મ ચાચી ૪૨૦ ના માટે જાણીતી છે.

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-02

ફાતિમા સના શેખનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. ફાતિમા સના શેખે પોતાનો અભ્યાસ મુંબઈમાં સમાપ્ત કર્યો હતો.

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-03

ફાતિમા સના શેખે પોતાની હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કરી હતી. તેમણે ઘણી ટીવી સીરીયલ અને ફિલ્મોમાં કામ કર્યું છે.

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-04

હાલમાં, તે હિન્દી સિનેમામાં દંગલ ફિલ્મથી લીડ રોલમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે આમિર ખાનનું પુત્રીની ભૂમિકામાં જોવા મળશે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-05

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-008

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-010

ફાતિમા સના શેખ

dangals-fatima-sana-shaikh-was-the-little-girl-in-chachi-420-011

The post જુઓ આમિર ખાનની પુત્રી ‘ફાતિમા’ ની ખાસ તસવીરો appeared first on Vishva Gujarat.


Suyyash અને Kishwer એ કંઇક અલગ અંદાજમાં જાહેર કરી મેરેજની તારીખ

$
0
0

kishwar

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwar1

ટીવી અભિનેત્રી કિશ્વર મર્ચન્ટ તેના બોયફેન્ડ સુયશ રાય સાથે બહુ જલ્દી લગ્નગ્રંથીથી જોડાશે. આ બંને સોશિયલ મીડિયા પર પોતાના મેરેજની તારીખ પણ શેર કરી દીધી છે. જી હાં, બિગબોસ સીઝન ૯ નું આ કપલ ૧૬ ડિસેમ્બરે સાત ફેરા લેશે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwar

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer1

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer2

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે, મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer3

આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે. બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન કિશ્વરના કાઝીન્સે તેના માટે બેચલર પાર્ટી રાખી હતી. આગળ જુઓ વધુ ફોટા.....

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer4

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer5

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer6

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer7

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer8

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer9

The post Suyyash અને Kishwer એ કંઇક અલગ અંદાજમાં જાહેર કરી મેરેજની તારીખ appeared first on Vishva Gujarat.

Kareena Kapoor એ આપ્યો પુત્રને જન્મ, ફોટો થયો વાયરલ!

$
0
0

kareena

કરીના કપૂર

kareena1

સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

 

કરીના કપૂર

kareena1

આ ફોટો સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહ્યો છે. ફોટામાં કરીના અને સૈફ બંને એક બાળક સાથે છે. પરંતુ જો આ ફોટો ધ્યાનથી જોવામાં આવે તો ખબર પડશે કે, આ ફોટો તો એડિટ કરવામાં આવ્યો છે.

કરીના કપૂર

kareena2

તમને જણાવી દઈએ કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીન પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર

kareena3

ઉલ્લેખનીય છે કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena4

માતા બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena5

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena6

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena7

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે. આગળ જુઓ વધુ ફોટા...

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

 

The post Kareena Kapoor એ આપ્યો પુત્રને જન્મ, ફોટો થયો વાયરલ! appeared first on Vishva Gujarat.

રોડીઝના હોસ્ટ Rannvijay Singh ની વાઈફ છે પ્રેગ્નન્ટ, શેર કર્યા બેબી શાવરના Photos

$
0
0

rannvijay1

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay1

એમટીવી રોડીઝના હોસ્ટ વીજે રણવિજય સિંહે ગયા વર્ષે પ્રિયંકા વોહરા સાથે મેરેજ કર્યા હતા. ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહી ચૂકેલ રણવિજયે ગર્લફેન્ડ પ્રિયંકાની સાથે ૧૦ એપ્રિલ ૨૦૧૪ ના રોજ દુબઈમાં સાથે ફેરા લીધા હતા.

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay2

તમને જણાવી દઈએ કે, રણવિજય સિંહની વાઈફ પ્રેગ્નન્ટ છે અને બહુ જલ્દી તેમના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થવાની છે.

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay3

તાજેતરમાં પ્રિયંકાનું બેબી શાવર હતું. તેમણે આ ખાસ અવસરના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અત્યાર સુધીમાં આ સૌથી શાનદાર બેબી શાવરની પાર્ટી હતી.

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay4

ઉલ્લેખનીય છે કે, રણવિજય સિંહના તેમની પત્ની સાથેના કેટલાક ફોટા સામે આવ્યા છે. જેમાં પ્રિયંકાનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay5

રણવિજય-પ્રિયંકા એવી ફર્સ્ટ સેલિબ્રિટી માંથી છે જેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay6

એડવેન્ચર, બાઇકિંગ અને ટ્રાવેલિંગ પ્રત્યેનો પ્રેમ રણવિજયને રોડીઝમાં ખેચી લાવ્યો અને પછી તેની લાઇફ જ બદલાઇ ગઇ. રણવિજયે રોડિઝમાં આવીને બધુ જ કર્યું જે તે ઇચ્છતો હતો.

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay7

રણવિજય કહે છે, ‘અમારી લવ-સ્ટોરીમાં ‘આઇ લવ યુ’નું રટણ નહોતું, પરંતુ જ્યારે પણ મને કોઈ ફ્રેન્ડ પૂછે કે પ્રિયંકા તારી ગર્લફ્રેન્ડ છે? તો હું હા કહેતો અને પ્રિયંકાને કોઈ પૂછે કે રણવિજય તારો બૉયફ્રેન્ડ છે? તો તે હા કહેતી. અમે વગર કહે એકબીજાના પ્રેમમાં પડી ગયાં.’

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay8

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay9

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay10

રણવિજય સિંહ અને પ્રિયંકા વોહરા

ranvijay11

The post રોડીઝના હોસ્ટ Rannvijay Singh ની વાઈફ છે પ્રેગ્નન્ટ, શેર કર્યા બેબી શાવરના Photos appeared first on Vishva Gujarat.

Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments

$
0
0

photos-dirty-images-of-celebrities-in-public556689

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 1

Bollywood સેલીબ્રીટીઝ આમ તો બધી જ જગ્યાએ ખાસ તૈયાર થઈને જતા હોય છે. પરંતુ, ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાતા હોય છે જયારે બોલીવુડ સ્ટાર્સને ખબર પણ નથી રહેતી અને તેઓ ટોક ઓફ ધ ટાઉન બની જતા હોય છે. ક્યારેક તેમના કપડા અથવા જે સ્ટાઈલ તેઓ કેરી કરતા હોય છે તે તેમના માટે હાસ્યસ્પદ બનતી હોય છે. બોલીવુડ સેલીબ્રીટીઝ માટે તેમના આવા ફોટા શોકિંગ હોય છે. અને તેમના ફેંસ માટે પણ. આવા ફોટા વાઈરલ પણ ઘણી ઝડપથી થઇ જાય છે અને બોલીવુડની છબીને ખરાબ બનાવે છે.

આજે અમે તમારા માટે આવા જ કેટલા unseen ફોટા લઈને આવ્યા છીએ તમારા ફેવરેટ બોલીવુડ સ્ટાર્સના. જે તમે આ પહેલા કદાચ નહિ જોયા હોય.

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 2

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 3

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 4

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 5

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 7

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 8

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 10

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 11

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 12

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 13

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 14

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 15

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 16

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 17

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Image Bollywood Celebrities In Public 18

Dirty Images Bollywood Celebrities In Public

Dirty Images Celebrities In Public

The post Shocking ! જુઓ.. Bollywood સ્ટાર્સની Oops Moments appeared first on Vishva Gujarat.

Photos : આ છે Chunky Panday ની ભત્રીજી, કરી શકે છે બોલીવુડમાં એંટ્રી !

$
0
0

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

ચંકી પાંડેનાં ભાઈ ચીક્કી પાંડેની પુત્રી અલાનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ ફોટાઓથી ભરેલું છે. ૨૦ વર્ષની અલાના લંડન કોલેજ ઓફ ફેશનમાંથી અભ્યાસ કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર ઘણા ગ્લેમરસ અને સ્ટાઈલીશ ફોટા શેયર કરતી રહે છે. આગળ વધુ વાંચો...

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

અલાનાની માતા ડીને પાંડે સેલીબ્રીટી ફિટનેસ ટ્રેનર છે. તે બિપાશા બાસુની ક્લોઝ ફ્રેન્ડમાંથી એક છે. બિપાશાનાં સોશિયલ એકાઉન્ટ પર ડીનેનાં ઘણા ફોટા જોવા મળે છે. હાલમાં જ જયારે બિપાશા બોયફ્રેન્ડ કરણ સિંહ ગ્રોવરનો બર્થ ડે મનાવવા ગોવા ગઈ હતી. તે દરમિયાન ડીને પણ તેમની સાથે હાજર હતી. આગળ વધુ વાંચો...

Chunky Panday Niece Alanna Panday

 

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

અલાનાનાં પિતા ચીક્કી પાંડે મુંબઈ બેઝ્ડ બીઝનેસમેન છે. તે 'અક્ષરા ફાઉન્ડેશન ઓફ આર્ટસ એંડ લર્નિંગ' નાં કો-ફાઉન્ડર પણ છે. આ ફાઉન્ડર અન્ડર પ્રીવીલેજ્ડનાં એજ્યુકેશન માટે કામ કરે છે. ચીક્કી-ડીનેનો એક પુત્ર અહાન પાંડે પણ છે. આગળ જુઓ વધુ ફોટા...

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

Chunky Panday Niece Alanna Panday

Hot Photos of Chunky Panday Niece Alanna Panday

The post Photos : આ છે Chunky Panday ની ભત્રીજી, કરી શકે છે બોલીવુડમાં એંટ્રી ! appeared first on Vishva Gujarat.

Priyanka Chopra સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે નોમિનેટ

$
0
0

priyanka-chopra

પ્રિયંકા ચોપડા સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરતા અભિનેત્રી પ્રિયંકાએ જણાવ્યુ કે, અત્યારે હું આકાશમાં ઉડી રહી છું. પ્રિયંકાને ક્વાન્ટિકો-૨ માટે ફેવરીટ ડ્રેમેટિક ટીવી એક્ટ્રેસની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. ગત વર્ષે તેને ક્વાન્ટિકોની પ્રથમ સીઝન માટે એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડની હરીફાઈમાં પ્રિયંકા ચોપડાની સાથે એલેના પામપયો, કૈરી વોશિંગ્ટન, વિઓલા ડેવીસ, તારાજી પી હેન્સન પણ છે.

ક્વાન્ટિકો ફેવરેટ નેટવર્ક ટીવી ડ્રામા માટે પણ નોમિનેટેડ છે, હાલમાં જ પ્રિયંકા ચોપડા ફોર્બ્સની ૧૦ હાઈએસ્ટ પેઇડ ટીવી એક્ટ્રેસ ઈન ધ વર્લ્ડની યાદીમાં ૮માં સ્થાને હતી. પ્રિયંકા ચોપડા પોતે હોલીવુડમાં મળી રહેલ એક પછી એક સફળતાથી ખૂબ જ ખુશ જણાઈ રહી છે, એટલુ જ નહીં તે હોલીવુડ ફિલ્મ બેવોચમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે હોલીવુડ એક્ટર ડ્વેન જોન્સન નજરે પડશે. તેમજ આ ફિલ્મ આગામી વર્ષે રીલીઝ થવાની છે.

The post Priyanka Chopra સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે નોમિનેટ appeared first on Vishva Gujarat.

નોટબંધી મુદ્દા પર Ajay Maken એ કહ્યું, બોલિવુડ સ્ટાર્સ મોદી સરકારના દબાણમાં છે

$
0
0

ajay-maken

નોટબંધીને લઈને જ્યાં એક તરફ પક્ષ અને વિપક્ષમાં ધમાસાણ ચાલુ છે, તો બીજી તરફ નેતાઓના અલગ-અલગ નિવેદન પણ સામે આવી રહ્યા છે. જ્યારે સિનીયર કોંગ્રેસ નેતા અને દિલ્હીના કોંગ્રેસ પ્રમુખ અજય માકનને જ્યારે પૂછવામાં આવ્યું કે, આ મુદ્દા પર મોદી સરકારને બધા બોલિવુડ સ્ટારનું સમર્થન મળી રહ્યું છે તો તેની પર તેમણે કહ્યું કે, બોલિવુડ સ્ટાર દબાણમાં છે અને આ કારણે ફિલ્મી સ્ટાર્સ મોદી સરકારનું સમર્થન કરી રહ્યા છે.

અજય માકને કહ્યું કે, અમે આ મુદ્દે તપાસની માંગણી કરી છે કે, અંતે કેમ ફિલ્મી સ્ટાર મોદી સરકારનું સમર્થન કરી રહ્યા છે અને તેમના પર દબાણ કેવું છે. અજય માકને એવું પણ એલાન કર્યું છે કે, નોટબંધીને લઈને કોંગ્રેસ દિલ્હીમાં પ્રદર્શન કરશે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, સરકારના આ નોટબંધીના નિયમથી સામાન્ય લોકોને વધારે પરેશાની થઇ રહી છે. સરકારે કોઈ તૈયારી વગર આ નિયમ લાગુ કરી દીધો છે.

The post નોટબંધી મુદ્દા પર Ajay Maken એ કહ્યું, બોલિવુડ સ્ટાર્સ મોદી સરકારના દબાણમાં છે appeared first on Vishva Gujarat.


ફિલ્મ ‘Baahubali 2’ને ટક્કર આપવા આવી રહી છે આ મોટા સુપરસ્ટારની ફિલ્મ!

$
0
0

sachin-biopic-a-billion-dreams-clash-baahubali-2

વર્ષ ૨૦૧૫ માં આવેલ ફિલ્મ 'બાહુબલી' તો તમને યાદ જ હશે. આ ફિલ્મે કમાણીના ઘણા મોટા રેકોર્ડ્સ તોડી દીધા છે અને તેની સાથે જ ફેંસના દિલમાં પોતાના માટે એક જગ્યા બનાવી દીધી છે. હવે આ ફિલ્મનો બીજો ભાગ 'બાહુબલી ૨' આગામી વર્ષે રિલીઝ થવાનો છે. ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી અને તમન્ના ભાટિયા છે.

આ ફિલ્મની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ, બાહુબલીને કડક ટક્કર આપવા માટે એક એવી ફિલ્મ આવી રહી છે જેના અભિનેતા લોકોના દિલમાં રાજ કરે છે. જી હાં, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પર બની રહેલ ફિલ્મ બાયોપિક 'સચિન- અ બિલિયન ડ્રીમ્સ' આ ફિલ્મને ટક્કર આપશે.

સચિનની આ ફિલ્મનું ટીઝર આવતા જ લાખો લોકોએ તેને જોયું અને પસંદ કર્યું. ટીઝર આવતાની સાથે જ લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જો કે, આ ફિલ્મની રિલીઝને લઈને કોઈ સત્તાવાર માહિતી નથી.

ઉલ્લેખનીય છે કે, શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મનો સેટ બનાવવા ૫૦૦ થી વધારે આર્ટીસ્ટ જોડાયા છે. 'બાહુબલી' ની સામે બાહુબલી ૨ માં કોમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ થશે. ફિલ્મને રિયલિસ્ટિક બનાવવા માટે તેમાં રિયલ દેખાતો સેટ, પ્રોપ્સ અને ડમીનો ઉપયોગ કરવામાં આવશે.

The post ફિલ્મ ‘Baahubali 2’ ને ટક્કર આપવા આવી રહી છે આ મોટા સુપરસ્ટારની ફિલ્મ! appeared first on Vishva Gujarat.

Shocking!! આ કન્ટેસ્ટંટની ધરપકડ કરવા માટે પોલીસ પહોચી Bigg Boss ના ઘરમાં

$
0
0

swami

ટીવીનો ફેમસ રિયાલિટી શો બિગબોસની શરૂઆત થઇ ગઈ છે. આ વખતે શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. શો માં રોજબરોજ નવા ડ્રામા જોવા મળતા હોય છે. બિગબોસની આ સિઝનમાં એક કન્ટેસ્ટંટ છે જેના પર પોલીસ કેસ થયો છે. જી હાં, આ વ્યક્તિ કોઈ અન્ય નહિ બાબા ઓમજી છે. બાબા ઓમજી પહેલા દિવસથી જ્યાં હંસીનું પાત્ર બન્યા તો બીજા દિવસે જ બાબાનો સાચો ચહેરો સામે આવી ગયો છે. ઘરની મહિલાઓએ બાબા પર ઘણા પ્રકારના આરોપ પણ લગાવ્યા છે. પરંતુ એવું નથી કે, બાબા પર માત્ર બિગબોસના ઘરમાં જ આરોપ લાગી રહ્યા છે, બાબાની વિરુધ્ધ રિયલ લાઈફમાં પણ ઘણા કેસ નોંધાયેલ છે.

શો માં પોતાની અજીબોગરીબ હરકતના કારણે ફેમસ અને મહિલાઓની સાથે ખરાબ વ્યવહાર કરનાર બાબા ઓમજીની વિરુધ્ધ ઘણા કેસ દાખલ છે. પરંતુ તેમની પરિસ્થિતિ ત્યારે વધારે ખરાબ થઇ ગઈ જ્યારે દિલ્હી પોલીસ બિગબોસના ઘરે પહોચી. પોલીસને જોતા જ બાબા સમજી ગયા કે, હવે તે જેલ જવાના છે. તમને જણાવી દઈએ કે, બાબા પર ચોરી સિવાયના અન્ય કેસ પણ દાખલ છે.

જો કે, બાબાએ બિગબોસના ઘરમાંથી બહાર આવવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ પોલીસે બાબા પાસે કેટલાક ડોક્યુમેન્ટ પર સાઈન લીધી છે. તમને જણાવી દઈએ કે, બાબા પર ચોરી અને બ્લેક મેલિંગના ઘણા આરોપોની સાથે બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસવાનો આરોપ પણ દાખલ છે. આ આરોપ બાબા ઓમજીના ભાઈએ લગાવ્યો. તેની સાથે જ બાબાની પાસેથી મહિલાઓના ઘણા અશ્લીલ ફોટા પણ સામે આવ્યા છે.

બાબા ઓમજી મહારાજનું સાચું નામ છે વિનોદાનંદ ઝા. બાબ ઓમ પર મહિલાઓના ન્યૂડ ફોટા રાખવાનો કેસ નોંધાયેલ છે. તેની સાથે ૧૧ સાયકલ ચોરવાનો કેસ પણ નોંધાયેલ છે. એટલું જ નહિ બિગબોસ બાબાની વિરુધ્ધ આર્મ્સ એક્ટ અને ટાડા જેવા ઘણા ક્રિમીનલ કેસ નોધાયેલા છે. થોડા દિવસ પહેલા બાબ ઓમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બાબાને એક ન્યુઝ ચેનલની ચર્ચામાં એક મહિલાને જોરદાર થપ્પડ માર્યો હતો.

The post Shocking!! આ કન્ટેસ્ટંટની ધરપકડ કરવા માટે પોલીસ પહોચી Bigg Boss ના ઘરમાં appeared first on Vishva Gujarat.

અશ્લીલ ફોટા અને મેસેજ મોકલવાના આરોપમાં એક્ટર Ajaz Khan ની ધરપકડ

$
0
0

former-bigg-boss-contestant-ajaz-khan-arrested

બિગબોસમાં સ્પર્ધક રહી ચૂકેલ અભિનેતા એઝાઝ ખાનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેના પર એક મોડલને અશ્લીલ મેસેજ, ફોટો અને છેડતી કરવાનો આરોપ છે. મોડલ એશ્વર્યા ચોબે એઝાઝ વિરુધ્ધ આ આરોપ લગાવતા એફઆઈઆર દાખલ કરી હતી. એશ્વર્યા કાશ્મીરની રહેવાસી છે અને તે પોતાને સલમાનની ફેન કહે છે.

એઝાઝે આ આરોપોને ષડ્યંત્ર જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મુંબઈ-પુણેમાં મારા ઘણા દુશ્મન છે. આ બધું તે જ લોકો કરાવી રહ્યા છે. જો કે, તેમણે કોઈનું નામ આપ્યું નથી. મોડલ એશ્વર્યા ચોબે વર્સોવા પોલીસ સ્ટેશનમાં એઝાઝની વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી કે, એક દિવસે એઝાઝે તેમને જુહુની હોટલમાં બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન અશ્લીલ મેસેજ પણ મોકલ્યા હતા.

એઝાઝ ખાન બિગબોસથી ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેને તેના સાથી કન્ટેસ્ટંટ સાથે મારપીટ કરવાના આરોપમાં બિગબોસના ઘરમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો હતો. એઝાઝ બિગબોસમાં ઘણા અન્ય સાથીઓની સાથે પણ મારપીટ કરી ચૂક્યો છે. કેટલીક હિન્દી અને સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલ એઝાઝની ઈમેજને લઈને ઘણીવાર
પ્રશ્ન ઉઠી રહ્યા છે.

The post અશ્લીલ ફોટા અને મેસેજ મોકલવાના આરોપમાં એક્ટર Ajaz Khan ની ધરપકડ appeared first on Vishva Gujarat.

OMG! ત્રીજી વાર મેરેજ કરશે બિગબોસના એક્સ કન્ટેસ્ટંટ Rahul Mahajan

$
0
0

rahul

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan2

ટીવી  રિયાલીટી શો બિગબોસના એક્સ કન્ટેસ્ટંટ રાહુલ મહાજન ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેઓ પોતાની નવી ગર્લફ્રેન્ડના કારણે ચર્ચામાં છે.

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan3

પોતાની ગર્લફ્રેન્ડ વિષે રાહુલનું કહેવું છે કે, મને અમૃતાની સાદગીએ અટ્રેકટ કરી અને હું તેના પ્રેમમાં પડી ગયો. તે થોડી તીખી જરૂર છે પરંતુ દિલની સાફ છે.

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan4

તમને જણાવી દઈએ કે રાહુલે કહ્યું કે, હું ઈચ્છું છુ કે મારા બાળક હોય અને મારો પરિવાર આગળ વધે. રાહુલ બહુ જલ્દી અમૃતાની સાથે મેરેજ કરશે પરંતુ અત્યારે કોઈ તારીખ નક્કી નથી.

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan5

ગર્લફ્રેન્ડ અમૃતા સાથે રાહુલના આ ત્રીજા મેરેજ હશે. ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ તેની પ્રથમ પત્ની શ્વેતા સિંહ હતી. ત્યારબાદ બીજા મેરેજ રિયાલીટી શો દરમિયાન સ્વયંવર કાર્યક્રમ દ્ધારા ડિમ્પી ગાંગુલી સાથે મેરેજ કર્યા હતા. તેમની બંને પત્નીઓએ રાહુલ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ બંને અલગ થઈ ગયા હતા. આગળ જુઓ વધુ ફોટા......

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan6

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan7

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan8

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan9

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan10

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan11

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan12

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan13

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan14

રાહુલ મહાજન અને તેમની ગર્લફ્રેન્ડ અમૃતા

Rahul Mahajan15

The post OMG! ત્રીજી વાર મેરેજ કરશે બિગબોસના એક્સ કન્ટેસ્ટંટ Rahul Mahajan appeared first on Vishva Gujarat.

Wowww…. હવે ટીવી સિરીયલની નાગિન ‘Mouni Roy’કરશે મેરેજ!

$
0
0

mouny123

મૌની રોય

mouny1

ટીવી સિરીયલની 'નાગિન' કરશે મેરેજ. જી હાં, ટેલીવિઝન જગતની ગલીઓમાં આ વાત હવે દરેકના કાનમાં ગુંજી રહી છે કે, ટીવીની ક્યુટ 'નાગિન' એટલે કે, મૌની રોય મેરેજ કરવાની છે.

મૌની રોય

mouny

એમ તો મૌની રોય અને મોહિત રૈનાના મેરેજની ઘણી ખબર સામે આવતી રહી છે. પરંતુ હવે એવી ચર્ચા છે કે, મૌની રોય અને મોહિત રૈના આગામી વર્ષે મેરેજ કરશે.

મૌની રોય

mouni2

તમને જણાવી દઈએ કે, મૌની રોય અને મોહિત રૈના રિલેશનશિપમાં છે, હવે આ બંનેના મેરેજની વાત પર તેમના ફેંસને વધારે ખુશી મળશે. આ વિશે મૌનીની ખાસ ફેંડ અદા ખાને કહ્યું કે, મૌનીના મેરેજથી મને ખુશી મળશે, હું ઈચ્છું છું કે, બંને બહુ જલ્દી મેરેજ કરી લે.

મૌની રોય

mouni3

દેવો કે દેવ મહાદેવ સીરીયલથી નામના મેળવનારા એકટર મોહિત રૈનાને મૌની રોય છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહી છે.

મૌની રોય

mouni1

ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે.

મૌની રોય

mouni4

આ સિવાય મૌની રોય 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે. આગળ જુઓ વધુ ફોટા...

મૌની રોય

mouni3

મૌની રોય

mouni7

મૌની રોય

Mouni Roy

મૌની રોય

Mouni Roy

 

 

The post Wowww…. હવે ટીવી સિરીયલની નાગિન ‘Mouni Roy’ કરશે મેરેજ! appeared first on Vishva Gujarat.

આ છે…‘Comedy Nights Bachao’ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ?

$
0
0

'Comedy Nights Bachao' fame Pooja Bose With Boyfriend Kunal Verma

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 1

'દેવો કે દેવ મહાદેવ' ની 'પાર્વતી' અત્યારે ઘણા જ ગ્લેમરસ અવતારમાં કલર્સ ચેનલ પર 'કોમેડી નાઈટ્સ બચાઓ' માં દેખાઈ રહી છે. આ પછી તે 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' ફિલ્મમાં આફતાબ શિવદાસાની, રીતેશ દેશમુખ અને વિવેક ઓબેરોય સાથે દેખાશે. રીયલ લાઈફમાં પૂજા કુણાલ વર્મા સાથે કમિટેડ છે. આગળ વધુ વાંચો...

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 2

પૂજા બેનર્જી આ પહેલા પૂજા બોઝ નામથી ઓળખાતી હતી. જયારે તે સ્ટાર પ્લસ પર સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં 'વૃંદા' નો રોલ નિભાવતી હતી ત્યારે મેરીડ હતી અને 'બોઝ' સરનેમ લગાવતી હતી. પરંતુ, તેના ડિવોર્સ પછી તેણે પોતાની ઓરીજીનલ સરનેમ 'બેનર્જી' લગાવવાનું શરુ કરી દીધું છે. સીરીયલ 'તુજ સંગ પ્રીત લગાઈ સજના' માં લીડ એક્ટરનો રોલ નિભાવતા કુણાલ વર્મા સાથે તેનું નામ ચર્ચવા લાગ્યું. ઘણી જગ્યાએ પૂજા અને કુણાલ આઉટીંગ કરતા પણ દેખાય છે. જુઓ પૂજા અને કુણાલના કેટલાક ફોટા....

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 3

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 4

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 5

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 6

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 7

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 8

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 9

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 10

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 11

Pooja Bose With Boyfriend Kunal Verma

pooja 12

Pooja Bose

pooja 13

Pooja Bose

pooja 14

Pooja Bose

pooja 15

Pooja Bose

pooja 16

Pooja Bose

pooja 17

Pooja Bose pooja 18

Pooja Bose

pooja 19

Pooja Bose

pooja 20

The post આ છે… ‘Comedy Nights Bachao’ ફેમ પૂજાનો બોયફ્રેન્ડ ! તમે જોયો ? appeared first on Vishva Gujarat.

બેબી બંપની સાથે Kareena Kapoor એ કરાવ્યું ફોટોશૂટ, ફોટા થયા વાયરલ!

$
0
0

kareena123

કરીના કપૂર

kareena1

કરીના કપૂર ખાન થોડા જ દિવસમાં મમ્મી બનવાની છે તેમ છતાં તે સતત કામ કરી રહી છે અને ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર

kareena2

કરીનાના આ ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટમાં કરીના વધારે સુંદર લાગી રહી છે. આ ફોટોશૂટમાં કરીનાનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

કરીના કપૂર

kareena3

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર

 

kareena4

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena5

માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena6

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena7

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કરીના કપૂર

kareena8

અચાનકથી કરીના કપૂર ખાનની પ્રેગનન્સીના ન્યૂઝ મીડિયામાં ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને લંડનમાં કરીનાની ક્લિનિક વિઝીટ કર્યા પછી તો આ અફવાહોને વધારે હવા મળી ગઈ છે.

કરીના કપૂર

kareena9

ફિલ્મ 'કી એન્ડ કા' અને 'ઉડતા પંજાબ' માં નજર આવેલ કરીના ટૂંક સમયમાં 'વીરદી વેડિંગ' માટે શૂટિંગ શરુ કરી દેશે. રસપ્રદ વાત તો એ છે કે, આ ફિલ્મમાં કરીના પ્રેગ્નન્ટ લેડીના રોલમાં નજર આવશે.

કરીના કપૂર

kareena

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

The post બેબી બંપની સાથે Kareena Kapoor એ કરાવ્યું ફોટોશૂટ, ફોટા થયા વાયરલ! appeared first on Vishva Gujarat.


રિલીઝ થયુ ધમાકેદાર ફિલ્મ ‘Robot 2.0’ નું ફર્સ્ટ પોસ્ટર, અક્ષયનું લૂક જોઈ ડરી જશો તમે!

$
0
0

2-0-look

અભિનેતા અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ '૨.૦' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત પણ મેઈન રોલમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય આ ફિલ્મમાં ક્રો મેનનો રોલ પ્લે કરે છે, જે એક ખોટા પ્રયોગનું પરિણામ છે.

આ ફિલ્મમાં અક્ષય ખલનાયકની ભૂમિકામાં નજર આવશે. અક્ષયે આ ફિલ્મનું પોસ્ટર ટ્વીટર પર શેર કર્યું છે. લાયસા પ્રોડક્શન્સ મુજબ, આ રોલ માટે અક્ષયના મેકઅપમાં છ કલાકનો સમય લાગે છે. તેમણે કહ્યું કે, દરરોજ અક્ષયને છ કલાક પહેલા આવવું પડે છે જેથી તે સમય પર તૈયાર થઇ શકે છે.

આ ફિલ્મને ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. તેમાં રજનીકાંત એકવાર ફરીથી વૈજ્ઞાનિકના રોલમાં જોવા મળશે. અક્ષયના કિરદારનું નામ રિચર્ડ હશે. એસ.શંકર દ્ધારા નિર્દેશિત ફિલ્મમાં એમી જેક્સન,સુધાંશુ પાંડે અને આદિલ હુસૈન પણ મેઈન રોલમાં હશે.

ફિલ્મના નિર્માતા તેના પહેલા લૂકના રિલીઝ માટે એક ગ્રાંડ ઇવેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા છે. ફિલ્મનું ટીઝર આગામી વર્ષે સંક્રાંતિ પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૦ માં રિલીઝ થયેલ ફિલ્મ 'ઇન્થીરન' ની સિકવલ હશે.

ઉલ્લેખનીય છે કે, રજનીકાંતની આગામી ફિલ્મ '2.0' નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના પોસ્ટરને રજનીકાંત અને અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનો રોલ પ્લે કરતા નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મનો ફર્સ્ટ વિડીયો લૂક ૨૦ નવેમ્બરે મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે એ.આર.રહેમાને. તેને યશ રાજ સ્ટુડિયોમાં રિલીઝ કરવામાં આવશે અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ દર્શક યુટ્યુબ પર જોઈ શકશે. ફિલ્મની યુટ્યુબ લિંક પોસ્ટરની નીચે આપવામાં આવી છે.

The post રિલીઝ થયુ ધમાકેદાર ફિલ્મ ‘Robot 2.0’ નું ફર્સ્ટ પોસ્ટર, અક્ષયનું લૂક જોઈ ડરી જશો તમે! appeared first on Vishva Gujarat.

રેસલર ગીતાના મેરેજમાં કંઇક અલગ અંદાજમાં જોવા મળ્યા Aamir Khan

$
0
0

aamir

આમિર ખાન

aamir1

બોલિવુડ અભિનેતા આમિર ખાન રવિવારે આંતરરાષ્ટ્રીય સ્તરની પહેલવાન ગીતા ફોગટના લગ્ન સમારોહમાં ભાગ લેવા હરિયાણાની નજીક તેમના વતન પહોચ્યા છે. તમને જણાવી દઈએ કે, અપકમિંગ ફિલ્મ 'દંગલ' માં આમિરે પદક વિજેતા પહેલવાન ગીતા અને તેની બહેન બબીતાના પિતા મહાવીર સિંહ ફોગટનો રોલ પ્લે કર્યો છે.

આમિર ખાન

aamir2

પહેલા એવી ખબર સામે આવી હતી કે, આમિર ગીતાને પાનેતર ગિફ્ટ કરવાના છે પરંતુ ગીતાએ તે લેવાનો ઇનકાર કરી દીધો હતો. તેમનું માનવું હતું કે, આમિર ખાનની હાજરી એ જ અમારા માટે બહુ મોટી વાત છે.

આમિર ખાન

aamir3

ગીતા ભારતની ફેમસ રેસલર છે. તેના પિતા મહાવીર ફોગટ પણ રેસલર રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, અપકમિંગ ફિલ્મ 'દંગલ' માં આમિર મહાવીર ફોગટનો રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મ ગીતા અને તેની બહેન બબીતાના જીવન પર જ બની છે.

આમિર ખાન

aamir4

આમિર ફોગટ પરિવારને અત્યંત નજીકના માનવામાં આવે છે. મેરેજમાં આમિર ખાન ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવ્યા હતા અને તેઓ હાથ જોડીને મહેમાનનું સ્વાગત કરતા દેખાઈ રહ્યા હતા.

આમિર ખાન

aamir5

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન છેલ્લા ઘણા સમયથી દંગલના શૂટિંગમાં વ્યસ્ત હતા. ફિલ્મમાં આમિરની પત્નીનો રોલ ટીવી અભિનેત્રી સાક્ષી તંવર નજર આવશે. ફિલ્મમાં આમિર એક પિતાના રોલમાં દેખાશે. ફાતિમા શેખ અને સાન્યા મલ્હોત્રાએ આમિરની પુત્રીઓનો રોલ પ્લે કર્યો છે.

આમિર ખાન

aamir6

આમિરની આ ફિલ્મ રેસલિંગ બેઝ છે તો તે સામાન્ય વાત એ છે કે, સલમાનની ફિલ્મ 'સુલતાન' સાથે તેની તુલના થવી નક્કી છે. તો હવે જોવું રહ્યું કે, દંગલનું ટ્રેલર સિનેપ્રેમીઓને કેટલુ આકર્ષે છે. આગળ જુઓ વધુ ફોટા....

આમિર ખાન

aamir7

આમિર ખાન

aamir8

આમિર ખાન

aamir9

આમિર ખાન

amir11

The post રેસલર ગીતાના મેરેજમાં કંઇક અલગ અંદાજમાં જોવા મળ્યા Aamir Khan appeared first on Vishva Gujarat.

બહેનના મેરેજમાં દુલ્હનની જેમ નજર આવી Sania Mirza

$
0
0

sania

સાનિયા મિર્ઝા

sania-mirza1

૧૮ નવેમ્બરે ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાના મેરેજ હતા. આ ગ્રાંડ મેરેજમાં સ્પોર્ટ્સ અને બોલિવુડની ફેમસ હસ્તીઓ સામેલ થઇ હતી. મેરેજ તો નાની બહેનના હતા પરંતુ મેરેજમાં દુલ્હનની જેમ નજર આવી રહી હતી સાનિયા.

સાનિયા મિર્ઝા

sania-mirza2

સાનિયાએ મેરેજના કેટલાક ફોટા એક ઈમોશનલ મેસેજ સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, મેરેજમાં બોલિવુડ સ્ટાર સિવાય બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટા અને ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ જેવા સ્પોર્ટ્સ સ્ટાર્સ પણ જોવા મળ્યા.

સાનિયા મિર્ઝા

sania-mirza3

તમને જણાવી દઈએ કે, સાનિયા મિર્ઝાની નાની બહેન અનમ મિર્ઝાના નિકાહ અકબર રાશિદ સાથે થઇ રહ્યા છે. અકબર રાશિદ હૈદરાબાદનો ફેમસ બિઝનેશમેન છે. આજે હૈદરાબાદમાં તેમના મેરેજ થશે.

સાનિયા મિર્ઝા

sania-mirza4

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદમાં તેમના મેરેજનું સંગીતનું ફંક્શન હતું. આ ફંકશનમાં બોલિવુડની ઘણી મોટી હસ્તીઓ પહોચી જેમાં સલમાન ખાનનું નામ પણ સામેલ છે.

સાનિયા મિર્ઝા

sania-mirza5

સાનિયા સલમાનની ફેમિલીની ઘણી ક્લોઝ છે અને બે વર્ષ પહેલા તે સલમાનની બહેન અર્પિતાના મેરેજમાં પણ હાજર રહી હતી. સંગીત સેરેમનીમાં પહોચી સલમાન ખાને ખૂબ ડાંસ કર્યો અને તેમની સાથે પરિણીતી ચોપડા અને સાનિયાએ પણ ઠુમકા લગાવ્યા હતા.

સાનિયા મિર્ઝા

sania-mirza6

આ સિવાય અર્જુન કપૂર, ફરાહ ખાન, સાઉથ સ્ટાર રામ ચરણ તેજા સહિત ઘણા સ્ટાર પહોચ્યા છે. પરીણીતિ ચોપડાએ સંગીતના ઘણા ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા....

સાનિયા મિર્ઝા

sania-mirza7

સાનિયા મિર્ઝા

sania-mirza8

સાનિયા મિર્ઝા

sania-mirza1

સાનિયા મિર્ઝા

sania-mirza2

સાનિયા મિર્ઝા

 

sania-mirza4

 

સાનિયા મિર્ઝા

sania-mirza7

Sania Mirza ની બહેનની સંગીત સેરેમની

sania-mirza8

સાનિયા મિર્ઝા

sania10

The post બહેનના મેરેજમાં દુલ્હનની જેમ નજર આવી Sania Mirza appeared first on Vishva Gujarat.

Tarzan પર બનેલી ફિલ્મોના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા

$
0
0

Tarzan's Film Bold and Hot Photos

Tarzan

Tarzan's Film Bold and Hot Photos1

બોલીવુડની બેબી ડોલ સની લિયોન Tarzan ની રીમેક ફિલ્મમાં કામ કરી શકે છે. બોલીવુડના જાણીતા નિર્દેશક સુભાષ ઘાઈએ વર્ષ ૧૯૮૫માં હેમંત બીરજે અને કિમી કાટકરને લઈને એડવેન્ચર ઓફ ઘ ટારઝન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં કિમી કાટકર બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. તેમજ સુભાઈ ધાઈ આ ફિલ્મની રીમેક બનાવવા ઈચ્છે છે.જેમાં હીરોઈન તરીકે સની લિયોનને લેવા ઈચ્છુક છે.

જો કે આ ઉપરાંત ટારઝનના સબ્જેક્ટ પર સમગ્ર વિશ્વના વિવિધ નામ અને કલાકારો સાથે ફિલ્મો બની છે. જેમાં પણ હીરો અને હીરોઈનો બોલ્ડ સીન દર્શકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. વર્ષ ૧૯૧૨માં લેખક એડગર રાઈસ બુરોગસે પોતાની કલ્પનાશક્તિ મદદથી ટારઝન ઓફ ઘ અપેસ નામની ૨૭ એપિસોડની નોવેલ લખી હતી. જે ખુબ જ પ્રખ્યાત થઈ હતી.તેમજ મીડિયામાં પણ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જેના આધાર પર પહેલા ટારઝન પર બોબડી ફિલ્મ બની હતી. જેમાં તેની પ્રથમ ફિલ્મ ૧૯૧૮ અને ૧૯૨૯માં બની હતી.જેમાં મોટાભાગના નોવેલના પાત્રો લેવામાં આવ્યા હતા. જયારે ૧૯૧૮થી ૧૯૨૦ દરમ્યાન માં રોમાન્સ ઓફ ટારઝન, ઘ રેવેન્ઝ ઓફ ટારઝન અને ટારઝન ઘ માઈટી નામની ફિલ્મો બની હતી.આ ઉપરાંત તેના પછીના વર્ષોમાં પણ છેક ૧૯૮૫ સુધી ટારઝનના વિવિધ ચરિત્રને લઈને ફ્રેંચ, જર્મની, જાપાની, અંગ્રેજી અને વિશ્વની અન્ય ભાષાઓમાં પણ આ ફિલ્મ બનતી આવી છે. અને આખરે આ ફિલ્મ એનીમેશન અને હવે થ્રીડી એનીમેશન સુધી પહોંચી છે.તેવા સમયે આવો નિહાળીએ અત્યાર સુધીની ટારઝન ફિલ્મના કેટલીક રોમેન્ટિક તસ્વીરો....

Tarzan

Tarzan's Film Bold and Hot Photos2

Tarzan

Tarzan's Film Bold and Hot Photos3

Tarzan

Tarzan's Film Bold and Hot Photos4

Tarzan

Tarzan's Film Bold and Hot Photos5

Tarzan

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos8

Tarzan

Tarzan's Film Bold and Hot Photos9

Tarzan

Tarzan's Film Bold and Hot Photos10

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos12

Tarzan

Tarzan's Film Bold and Hot Photos13

Tarzan

Tarzan's Film Bold and Hot Photos14

Tarzan

Tarzan's Film Bold and Hot Photos15

Tarzan

Tarzan's Film Bold and Hot Photos16

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos18

Tarzan

Tarzan's Film Bold and Hot Photos19

Tarzan

Tarzan's Film Bold and Hot Photos20

Tarzan

Tarzan's Film Bold and Hot Photos21

Tarzan

Tarzan's Film Bold and Hot Photos22

Tarzan

Tarzan's Film Bold and Hot Photos23

Tarzan

Tarzan's Film Bold and Hot Photos24

Tarzan

Tarzan

Tarzan's Film Bold and Hot Photos26

Tarzan

Tarzan's Film Bold and Hot Photos27

Tarzan

Tarzan's Film Bold and Hot Photos28

Tarzan

Tarzan's Film Bold and Hot Photos29

Tarzan

Tarzan's Film Bold and Hot Photos30

Tarzan

Tarzan's Film Bold and Hot Photos31

Tarzan

The post Tarzan પર બનેલી ફિલ્મોના બોલ્ડ અને રોમેન્ટિક ફોટા appeared first on Vishva Gujarat.

જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos

$
0
0

Rare And Unseen Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' એક કોમેડી શો છે, જે ગોકુલધામ સોસાયટી અને ફ્લેટના મેમ્બર્સની આસપાસ ફરે છે. ગોકુલધામ સોસાયટી મુંબઈની પાઉડર ગલીમાં આવેલી છે. આ સોસાયટીના લોકો એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક સુખ-દુખમાં એકબીજાની પડખે ઉભા રહે છે. મોટાભાગે આ વાર્તા જેઠાલાલ ગડા અને દયાભાભીની આસપાસ ફરે છે. તેમની વચ્ચે જે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે તેનાથી જે રમુજ ઉત્પન્ન થાય છે તે લોકોને પેટ પકડીને હસવા પર મજબુર કરી દે છે. આ તો થઇ રીલ ફેમેલીની વાત પણ શું તમે આ સીરીયલના કલાકારોના રીયલ લાઈફ ફેમેલી મેમ્બર્સને જોયા છે. ના ? તો, આજે અમે તમારા માટે કેટલાક એવા ફોટા લાવ્યા છીએ જે તમારી ઓળખાણ તેમના રીયલ ફેમેલી મેમ્બર સાથે કરાવશે.

Taarak Mehta Ka Oolta Chashmah એક કોમેડી શો છે જે છેલ્લા ૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ સિરીયલને નીલા ટેલી ફિલ્મસ પ્રાઈવેટ લિમીટેડે પ્રોડ્યુસ કરી છે. આ સીરીયલ આજથી ૮ વર્ષ પહેલા ૨૮ જુલાઈ ૨૦૦૮ ના દિવસે શરુ થઇ હતી. જે સોમવારથી શુક્રવારે રાત્રે ૮.૩૦ એ પ્રસારિત થાય છે. આ સીરીયલ વાર્તા દુનિયાને ઉંધા ચશ્માં પરથી પ્રેરિત છે જેને લેખક તારક મહેતાએ લખી છે.

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

Taarak Mehta Ka Oolta Chashmah

Unseen And Rare Pics of Taarak Mehta Ka Oolta Chashmah Celebrities

The post જુઓ..સીરીયલ ‘Taarak Mehta Ka Oolta Chashmah’ ના કલાકારોના રીયલ ફેમેલી સાથે Unseen Photos appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images