Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

અભિનેતાથી ફોટોગ્રાફર બન્યા આ TV સ્ટાર, પાડ્યા કરિશ્માના Sizzling Photos

0
0

hot-sizzling-photo-shoot-of-karishma-tanna

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-1

મુંબઇ : લોકપ્રિય ટીવી સ્ટાર મૃણાલ જૈન અભિનેતા હોવાની સાથે શાનદાર ફોટોગ્રાફર પણ છે.

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-2

‘ઉતરણ’ જેવા ટીવી શોથી જોડાયેલ ચુકેલ મૃણાલ જૈન તેમની કો-સ્ટાર રહેલી ટીના દત્તા અને રશ્મિ દેસાઈની ફોટોગ્રાફ કિલક કરી ચુક્યા છે.

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-3

હવે તેમણે પોતાના વર્તમાન શો ‘નાગાર્જુન: એક યોધા’ ની કો-અભિનેત્રી કરિશ્મા તન્નાના કેટલાક સિજલિંગ ફોટોસ કેમેરામાં કેદ કર્યા છે.

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-4

આ પિક્ચર્સને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા જ કરિશ્મા તન્નાએ જણાવ્યું હતું કે, “Dint know that apart from being a great actor my friend @mrunaljainofficial is a budding photographer too;) great job dear!! Thank for makin me look earthy pretty!!!”

જુઓ આગળ વધુ ફોટોસ....

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-5

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-6

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-7

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-8

કરિશ્મા તન્નાના Sizzling Photos

tv-actress-karishma-tanna-sizzling-photoshoot-9

The post અભિનેતાથી ફોટોગ્રાફર બન્યા આ TV સ્ટાર, પાડ્યા કરિશ્માના Sizzling Photos appeared first on Vishva Gujarat.


હવે દિલ્હીના ‘Madame Tussauds’મ્યુઝિયમમાં નજર આવશે સેલિબ્રિટીઝના મીણના પૂતળા

0
0

bollywood

મેડમ તુસાદ મ્યુઝિયમ

madame

દુનિયાભરમાં સેલેબ્સના મીણના પૂતળા માટે ફેમસ મેડમ તુસાદ હવે દિલ્હીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના પ્રતિષ્ઠિત સંગ્રહાલય માંથી એક મેડમ તુસાદ છેલ્લા ૨૫૦ વર્ષોથી મીણનું પુતળું બનાવવા માટે ફેમસ છે. મ્યુઝિયમને દિલ્હીમાં લાવવાનું કામ યુરોપની ફેમસ મીડિયા એન્ટરટેઈનમેન્ટસ કંપની મર્લિન એન્ટરટેઈનમેન્ટસ કરશે.

તુસાદના દિલ્હી સ્ટુડિયોમાં બોલિવુડથી લઈને હોલિવુડની ફેમસ હસ્તીઓના પૂતળા હાજર હશે. માત્ર ફિલ્મી દુનિયામાંથી નહિ પરંતુ ખેલ અને મ્યુઝિક ક્ષેત્રની મોટી હસ્તીઓના પૂતળા પણ અહીં નજર આવશે. આ સ્ટુડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં રીગલ સિનેમાની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે અને ૨૦૧૭ માં તેનું ઉદ્દઘાટન થશે.

અમિતાભ બચ્ચન

amitabh

દિલ્હીમાં શરુ થનાર આ સ્ટુડિયો 22 મો મેડમ તુસાદ સ્ટુડિયો હશે. ન્યૂ ઓપનિંગ ઓફિસર જ્હોન જેકોબસને કહ્યું કે, વર્ષ ૨૦૦૦ માં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને જગ્યા મળી હતી, ત્યારથી ભારતીયોની વચ્ચે મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઈ હતી.

અમિતાભ બચ્ચન પછી શાહરુખ ખાન. સલમાન ખાન, એશ્વર્યા રાય જેવી હસ્તીઓના પૂતળા મેડમ તુસાદના મ્યુઝીયમમાં મૂકવામાં આવ્યા છે. આગળની સ્લાઈડમાં જુઓ ક્યાં-કયા ભારતીયોના પૂતળા મેડમ તુસાદ મ્યુઝીયમમાં છે.

નરેન્દ્ર મોદી

modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું તાજેતરમાં તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે.

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya

એશ્વર્યા રાય બચ્ચનનું મીણનું પૂતળું વર્ષ ૨૦૦૪ માં લગાવવામાં આવ્યું હતું.

કરીના કપૂર

kareena

એશ્વર્યા રાય બચ્ચન પછી કરીના કપૂર બીજી ભારતીય અહીનેત્રી છે, જેનું પૂતળુંતુસાદમાં લગાવવામાં આવ્યું છે. કરીનાનું પૂતળું વર્ષ ૨૦૧૧ માં મૂકવામાં આવ્યું હતું.

હૃતિક રોશન

Hritic roshan

હૃતિક રોશનનું પૂતળું વર્ષ ૨૦૧૧ માં તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું હતું.

કેટરિના કેફ

katrina

કેટરિના કેફનું પૂતળું માર્ચ ૨૦૧૫ માં મૂકવામાં આવ્યું હતું.

માધુરી દિક્ષિત

madhuri

માધુરી દિક્ષિતનું પૂતળું વર્ષ ૨૦૧૨ માં તુસાદ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું હતું.

સલમાન ખાન

SalmanKhan

સલમાન ખાનનું પૂતળું વર્ષ ૨૦૧૨ માં મૂકવામાં આવ્યું હતું.

The post હવે દિલ્હીના ‘Madame Tussauds’ મ્યુઝિયમમાં નજર આવશે સેલિબ્રિટીઝના મીણના પૂતળા appeared first on Vishva Gujarat.

Malaika એ જણાવી અર્જુન સાથેના અફેરની સચ્ચાઈ, કહ્યું હું અને અર્જુન……!

0
0

malaika2

મલાઈકા અરોડા ખાન

malaika1

મલાઈકા અરોડા ખાન અને અરબાઝ ખાન બહુ જલ્દી તલાક લેવાના છે. તેની પાછળનું કારણ શું છે તે ખબર નથી પરંતુ મલાઈકાનું અર્જુન કપૂરના સાથે અફેર હોવાની અફવાહો ઘણા દિવસોથી ચર્ચામાં છે. કોઈ કહે છે કે, મલાઈકાનું અર્જુન સાથે અફેર છે તો કોઈ કહે છે નથી. હવે મલાઈકાએ આ વિશે ચુપ્પી તોડી દીધી છે.

મલાઈકા અરોડા ખાન

malaika2

મલાઈકાનું કહેવું છે કે, તે અને અર્જુન સારા ફ્રેન્ડ છે. એક ઇન્ટરવ્યુમાં મલાઈકાએ કહ્યું કે, અર્જુન તેનો બહુ સારો ફ્રેન્ડ છે પરંતુ લોકો દરેક વસ્તુનો ખોટો અર્થ નીકાળે છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી મલાઈકા અને અરબાઝ અલગ થયા છે ત્યારથી તેની અને અર્જુનની ક્લોઝનેસ ઘણી ચર્ચામાં છે. પરંતુ તેની પહેલા આ મુદ્દે મલાઈકાએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

મલાઈકા અરોડા ખાન

malaika3

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોડા અને અરબાઝ ખાને તલાકની બધી અટકળોને સત્ય સાબિત કરતા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મલાઈકા અને અરબાઝનું અલગ થવાના ન્યૂઝ આ વર્ષની શરૂઆતમાં આવવા લાગ્યા હતા.

મલાઈકા અરોડા ખાન

malaika4

પ્રાપ્ત માહિતી મુજબ, અરબાઝ અને મલાઈકા ગયા અઠવાડિયે બાંદ્રા સ્થિત ફેમિલી કોર્ટમાં પોતાન વકીલોની સાથે તલાકની અરજી દાખલ કરવા પહોચ્યા હતા. પહેલા પણ તલાકના ન્યૂઝ સામે આવ્યા પછી ઘણીવાર અરબાઝ અને મલાઈકા એક સાથે ડિનર કરતા નજર આવ્યા હતા.

મલાઈકા અરોડા ખાન

malaika6

થોડા દિવસ પહેલા બંને તેમના પુત્રની બર્થડે પાર્ટીમાં પણ પરિવારની સાથે નજર આવ્યા હતા. મલાઈકાઅરોડા ખાન અને અરબાઝ ખાનની વચ્ચે તલાક વિશે એક અન્ય સત્ય સામે આવ્યું છે. આ કપિલનું ૧૮ વર્ષના મેરેજ તૂટવાનું કારણ અરબાઝ ખાનની અસફળ કારકિર્દી બતાવવામાં આવી રહી છે.

મલાઈકા અરોડા ખાન

malaika5

તમને જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ ડીસેમ્બર ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને પાંચ વર્ષ સુધી ડેટિંગ કરી હતી. મલાઈકા અરબાઝ કરતા ૬ વર્ષ નાની છે.

The post Malaika એ જણાવી અર્જુન સાથેના અફેરની સચ્ચાઈ, કહ્યું હું અને અર્જુન……! appeared first on Vishva Gujarat.

માત્ર ૪૮ કલાકમાં જાણવા મળશે ‘Raees’નું ટ્રેલર ક્યારે અને ક્યાં થશે રિલીઝ!

0
0

raees

બોલિવુડ કિંગ ખાનની આગામી રિલીઝ થનાર ફિલ્મ 'ડિયર જિંદગી' છે પરંતુ ચર્ચાઓમાં 'રઈસ' પણ છવાયેલ છે. બાદશાહની ફિલ્મ 'રઈસ' ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસરે જાહેરાત કરી છે કે, ૪૮ કલાકમાં 'રઈસ' ના ટ્રેલરની પૂરી માહિતી આપવામાં આવશે.

થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, શાહરૂખના બર્થડે પર ફિલ્મ રઈસનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે પરંતુ એવું થયું નહિ. હવે એવી ખબર સામે આવી રહી છે કે, ૪૮ કલાકમાં તમને ખબર પડશે કે રઈસનું ટ્રેલર ક્યારે અને ક્યાં લોન્ચ કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા શાહરૂખે જણાવ્યું હતું કે, ટ્રેલર એડિટ થઈને તૈયાર થઇ ગયું છે. સેન્સર તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ છે પરંતુ તકનીકી રૂપથી તેને વધારે શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ટ્રેલર પર કામ કરવામાં આવી રહ્યું છે.

ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિધવાનીએ ટ્વીટ કરી કે, ફિલ્મ રઈસના ટ્રેલર લોન્ચની જગ્યા અને તારીખની ૪૮ કલાકમાં જાહેરાત થશે.'

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, શાહરૂખે પ્લાન કર્યું છે કે, રઈસનું ટ્રેલર 'ડિયર જિંદગી' ની પ્રિન્ટસ સાથે અટેચ કરવામાં આવશે અને ડિયર જિંદગી ની રિલીઝ ૨૫ નવેમ્બરના એક-બે દિવસ પહેલા રાખેલ ઇવેન્ટમાં ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર થશે લોન્ચ. 'રઈસ' આગામી વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે થશે રિલીઝ

The post માત્ર ૪૮ કલાકમાં જાણવા મળશે ‘Raees’ નું ટ્રેલર ક્યારે અને ક્યાં થશે રિલીઝ! appeared first on Vishva Gujarat.

વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે બીગ બોસમાં આવશે આ અભિનેત્રી

0
0

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-1
મુંબઇ : ટીવી શો ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’ ફેમ અભિનેત્રી અપર્ણા તિલક જલ્દી જ બીગ બોસના ઘરમાં એન્ટ્રી કરવાની છે.

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-2

સુત્રો અનુસાર, આ વિકેન્ડમાં અપર્ણા તિલક બીગ બોસની આ સીઝનની પ્રથમ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક હશે.

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-3

લગભગ છેલ્લા એક મહિનાથી બીગ બોસમાં અત્યાર સુધી કોઈ પણ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ નથી.

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-4

શોના નજીકના સુત્રો અનુસાર, અપર્ણા તિલકને પણ શોમાં આવા માટે તૈયારી કરી લીધી છે.

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-5

અપર્ણા તિલક ટીવીની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. તેમણે ઘણાં ટીવી શો જેવા કે, ફૈમિલી નંબર વન, જીત અને કોઈ અપના સામાં કામ કર્યું છે. તેના સિવાય વિક્રમ ભટ્ટની ફેમસ મુવી ‘ફૂટપાથ’ માં પણ કામ કરી ચુકી છે.

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-6

આ ફિલ્મમાં તેમની સાથે બિપાશા બસુ, આફતાબ શિવદાસાની પણ હતી. ફિલ્મમાં અપર્ણા તિલકે એક ઈંગ્લીસ ટીચરનું પાત્ર પ્લે કર્યું હતું.

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-7

રિયલ લાઈફમાં ડોક્ટર સાથે કર્યા લગ્ન
અપર્ણા તિલકે રિયલ લાઈફમાં ડોક્ટર સાથે લગ્ન કર્યા છે અને તેમના હસબન્ડનું નામ આમોદ છે. તે બેડમિન્ટન પ્લેયર પણ છે. આમોદ તેનાથી ૧૨ વર્ષ મોટા છે. તેમ છતાં હાલમાં, અપર્ણા ટીવીમાં એક્ટીવ નથી પર્નાતું બીગ બોસથી વાપસી તેમની કારકિર્દીના માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે.

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-8

હાલમાં તે સ્પર્ધક છે બીગ બોસ
બીગ બોસ સીઝન ૧૦ માં હાલમાં સેલિબ્રિટી અને કોમન લોકોની સાથે ૧૦ સ્પર્ધક છે. તેમાં રાહુલ દેવ, ગૌરવ ચોપડા, વીજે બાની, રોહન મેહરા, લોપામુદ્રા રાઉત, મોનાલિસા, ઓમ સ્વામી, મનુ પંજાબી, મનવીર ગુજ્જર અને નીતીભા કૌલ.

જુઓ આગળ વધુ ફોટોસ....

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-9

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-10

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-11

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-12

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-13

અપર્ણા તિલક

bigg-boss-10-aparna-tilak-is-first-wild-card-entry-14

The post વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે બીગ બોસમાં આવશે આ અભિનેત્રી appeared first on Vishva Gujarat.

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

0
0

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-1
બોલીવુડ અભિનેત્રી અને બ્યુટી ક્વીન સેલિના જેટલીનો આજે જન્મદિવસ છે. ૨૦૦૧ માં ‘ફૈમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ’ રહી ચુકેલી આ અભિનેત્રી ઘણી બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-2

સેલિના જેટલીનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૮૧ ના રોજ થયો હતો. ઘણી બ્રાન્ડ્સનો ચેહરો બનેલી આ અભિનેત્રી ખુબ જ ફિટનેશ ફ્રીક છે. સેલિના જેટલીના જન્મદિવસ પર આવો જાણીએ તેમના ફિટનેસના રાજ...

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-3

તણાવ ઓછો કરવામાં માટે : હું પોતાના મિત્રો સાથે ફરવા જવું અને વાતો કરવી પસંદ કરું છુ. તણાવને દુર કરવા માટે અભ્યાસ યોગ્ય માર્ગ છે. હું જયારે પિયાનો વગાળું છુ ત્યારે ખુબ જ લાગણીનો અનુભવ કરું છુ.

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-4

ફિટનેસ ફંડા : મારા માટે વ્યાયામનો અર્થ છે યોગ. મને તેની આદત થઈ ગઈ છે. હું દરોરજ ૪૫ મિનીટ અષ્ઠાંગ યોગ કરું છુ.

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-5

ખાન-પાન : હું વજન ઓછો કરવા ખાતી નથી. નિઃશંકપણે, મનોરંજનના ક્ષ્રેત્રમાં રહેવા માટે પોતાના વજનની કાળજી રાખવી જરૂરી છે. હું આ કુદરતી રીતે કરવાનું પસંદ કરું છુ.

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-6

સુંદરતાનો રાજ : કોઈ રાજ નથી. હું પોતાને ભીની રાખવી પસંદ કરું છુ. હું દિવસમાં ૧૦ વખત પોતાના ચેહરાને ધોવું છુ અને સુનિશ્વિત કરું છુ કે હું પર્યાપ્ત પાણી પીવું છુ.

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-7

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-8

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-9

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-10

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-11

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-12

આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ

fitness-secret-of-celina-jaitley-on-her-special-birthday-13

The post આજે છે બ્યુટી ક્વીન સેલિના જેટલીનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ…..

0
0

abram

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ....

abram1

શાહરૂખ ખાન પોતાના જીગરના ટુકડા અબરામને ઘણીવાર પોતાના હાથમાં હાથ પકડીને એરપોર્ટ પર લઇ જતા નજર આવે છે.

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ....

abram2

પરંતુ આ વખતે મુંબઈ એરપોર્ટ પર અબરામ તેના પિતા શાહરૂખ ખાનની ગોદમાં નહિ પરંતુ આલિયા ભટ્ટના હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી છે.

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ....

abram3

૩ વર્ષના અબરામ આલિયા ભટ્ટની સાથે વધારે ક્યુટ અંદાજમાં નજર આવ્યો. જો કે, એરપોર્ટ પર આલિયા અને શાહરૂખ કેઝ્યુઅલ લૂકમાં શાનદાર જોવા મળ્યા પરંતુ અબરામની ક્યુટ સ્ટાઇલ આ બંને દિગ્ગજ સ્ટાર્સ પર ભારી પડતી નજર આવી.

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ....

abram4

અબરામ શાહરૂખ અને આલિયાની સાથે દિલ્હીમાં તેની ફિલ્મ 'ડિયર જિંદગી' ના પ્રમોશન માટે પહોચ્યો હતો. 'ડિયર જિંદગી' ના પ્રમોશનમાં જોડાયેલ શાહરૂખ અને આલિયાની આ ફિલ્મ ૨૫ નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ....

abram5

૨૭ મે, ૨૦૧૩ ના રોજ જન્મેલ શાહરૂખ ખાનના પુત્ર અબરામને જોવા માટે લોકોની વચ્ચે ક્રેઝ સામાન્ય વાત થઈ ગઈ છે.

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ....

abram6

શાહરુખ ખાન રોજબરોજ પોતાના ક્યુટ પુત્ર અબ્રામના ઘણા ફોટા ટ્વીટર પર પોસ્ટ કરતા હોય છે. સેરોગસીથી અબ્રામનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી અબરામ દુનિયામાં આવ્યો છે ત્યારથી તે શાહરુખના ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય રહ્યો છે.

જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ....

abram7

ફેન્સ તો એવું પણ કહે છે કે, અબરામ એકદમ પોતાના ફાધર શાહરુખ ખાન જેવો લાગે છે. જો કે, ફેન્સને અબ્રામની ઝલક ઘણીવાર જોવા મળતી હોય છે. ક્યારેક તે શાહરુખ ખાન સાથે ક્રિકેટના મેદાનમાં તો ક્યારેક બહેન સુહાના સાથે એરપોર્ટ પર નજર આવ્યો છે.

The post જ્યારે શાહરૂખ ખાનનો હાથ છોડી AbRam એ પકડ્યો આલિયાનો હાથ….. appeared first on Vishva Gujarat.

દુનિયાની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ થઇ Sunny Leone

0
0

sunny

અભિનેત્રી સની લિયોનીને બીબીસીની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવી છે. સની લિયોની સિવાય અ યાદીમાં ૪ અન્ય ભારતીય મહિલાઓના નામ પણ સામેલ છે. યાદીમાં મહિલા ઉદ્યમી, એન્જિનીયર, ખેલાડી, કારોબારી અને ફેશન જગતની હસ્તીઓ અને કલાકાર સામેલ છે.

સની લિયોની છેલ્લા પાંચ વર્ષથી બોલિવુડમાં સક્રિય છે. તેણે વર્ષ ૨૦૧૧ માં વિવાદાસ્પદ રિયાલીટી ટીવી શો 'બિગબોસ' માં ભાગ લીધા પછી મનોરંજનની દુનિયામાં તેની કારકિર્દીની શરૂઆત કરી છે. ત્યારબાદ તેણે 'જિસ્મ ૨', 'જેકપોટ' અને 'એક પહેલી લીલા' જેવી બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.

એક નિવેદન અનુસાર, યાદીમાં સની લિયોની સિવાય ૪ અન્ય ભારતીય મહિલાઓ ગૌરી ચિંદાકર (સાંગલી), મલ્લિકા શ્રીનિવાસન (ચેન્નાઇ), નેહા સિંહ (મુંબઈ) અને સાલુમરદા થિમક્કા (કર્ણાટક) ના નામ પણ સામેલ છે. ૨૦ વર્ષીય ગૌરી ચિંદાકર મહારાષ્ટ્રની સાંગલીની રહેવાસી છે અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. તે ભારતમાં 'સ્કુલ ઇન ધ કલાઉડ' ના નામથી ફેમસ અલગ અભ્યાસના અનુભવને પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય બાળકોમાં સામેલ છે.

કર્ણાટકની રહેવાસી સાલુમરદા થિમક્કા ૧૦૫ વર્ષની છે. તેણે એકલા ૮૦ વર્ષમાં ૮ હજારથી વધારે છોડ લગાવ્યા છે. તે બીબીસીની ૧૦૦ મહિલાઓની આ યાદીમાં સૌથી વૃધ્ધ છે.

The post દુનિયાની ૧૦૦ સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સામેલ થઇ Sunny Leone appeared first on Vishva Gujarat.


તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards!

0
0

bollywood

શાહીદ કપૂર અને મીરા રાજપૂત

Shahid Kapoor and Mira Rajput

આ છે શાહીદ કપૂર અને મીરા રાજપૂતના લગ્નનુ કાર્ડ, જે દેખાવમાં ખુબ જ સુંદર અને આકર્ષક છે. આ કાર્ડની બધી ડિટેલ્સ શાહિદ કપૂરે પસંદ કરી હતી. નામથી લઈને રંગ સુધી. આ કાર્ડની નીચે એવુ લખવામાં આવ્યુ છે કે 'નો ગિફ્ટ પ્લીઝ, ઓનલી બ્લેશિંગ'. આ કાર્ડમાં મીરા રાજપૂતના માતા-પિતા બેલા અને વિક્રમાદિત્ય રાજપૂત તથા શાહિદના માતા-પિતા નીલિમા અઝીમ અને પંકજ કપૂરના નામ લખવામાં આવ્યા છે. સાથે તેની સાવકી માતા સુપ્રિયા પાઠકનુ નામ પણ છે.

એશ્વર્યા અને અભિષેક બચ્ચન

aishwarya
આ છે એશ્વર્યા અને અભિષેકનું વેડિંગ કાર્ડ. આ કાર્ડની સૌથી સારી વસ્તુ છે હિન્દીમાં લખવામાં આવેલ આમંત્રણ જે તેને એકદમ બચ્ચન પરિવારની વિરાસતની જેમ ખાસ બનાવી દે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન

saif
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનું વેડિંગ કાર્ડ પણ શાહિદ અને મીરાંના કાર્ડ સાથે થોડું મેચ થાય છે. બંનેના વેડિંગ કાર્ડ ખૂબ સુંદર છે.

સોહા અને કૃણાલ ખેમુ

Soha Ali Khan and Kunal Khemuસોહા અને કૃણાલ ખેમુનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ હતું. સોહા અને કૃણાલ બંને સિમ્પલ મેરેજ કરવા ઈચ્છતા હતા.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

shilpaશિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ચમકતું-દમકતું અને ભારે ભરખમ હતું.
તેમનું વેડિંગ કાર્ડ ખરેખર બ્યુટીફૂલ હતું.

રિતેશ અને જેનેલિયા

ritesh and geneliaરિતેશ અને જેનેલિયાનું વેડિંગ કાર્ડ પણ તેમની જેમ ક્યુટ છે. જો કે, આ બંને પણ બોલિવુડનું ક્યુટ કપલ છે.

અર્પિતા અને આયુષ

arpita1સલમાને તેની બહેન અર્પિતાના મેરેજમાં કંઇ કમી રાખી હતી નહિ. તે તમને અર્પિતા અને આયુષનું વેડિંગ કાર્ડ જોઇને જ ખબર પડી જશે.

દિયા મિર્ઝા અને સાહિલ

Dia Mirza-Sahil Sangha

દિયા મિર્ઝા અને સાહિલ સાંધાનું વેડિંગ કાર્ડ એકદમ સિમ્પલ અને બ્યુટીફૂલ હતુ. તેમજ વેડિંગના કાર્ડની સાથે મોતીચૂરના લાડુ પણ હતા.

વિવેક અને પ્રિયા

Vivek Oberoi and Priyanka Alvaવિવેક ઓબેરોય પોતાનું વેડિંગ કાર્ડ પોતાના કપડા સાથે મેચ કર્યું હતું. જો કે, રેડ કલરનું વેડિંગ કાર્ડ આકર્ષક હતું.

ઇમરાન ખાન અને અવંતિકા

Imran Khan and Avantika Kapoor

ઇમરાન ખાન અને અવંતિકાનું વેડિંગ કાર્ડ એટલું ખાસ હતું કે તે લોકોના દિલને સ્પર્શી ગયું હતું.

અસીન અને રાહુલ શર્મા

rahulઅસીન અને રાહુલ શર્માનું વેડિંગ કાર્ડ એકદમ યુનિક હતું. ગોલ્ડન કલરના આ કાર્ડ પર લખ્યું હતું કે, "Save The Date: Celebrating Asin and Rahul. Saturday January 23, 2016. Invite to Follow."

ઈશા દેઓલ અને ભરત તખ્તાની

Esha Deol-Bharat Takhtaniઈશા દેઓલના મેરેજમાં કોઈ વાતની કમી જોવા મળી નહોતી. ઇશાનું વેડિંગ કાર્ડ પણ કંઇક હટકે જ હતુ. તેમના મેરેજ પણ વધારે શાનદાર હતા.

The post તમને દંગ કરી દેશે બોલિવુડ સ્ટાર્સના આ Wedding Cards! appeared first on Vishva Gujarat.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

0
0

indian-heroine-oops-moment

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-1

બોલિવૂડ અભિનેત્રીઓ ઘણી વખત પાર્ટીઝ અને ઇવેન્ટમાં બોલ્ડ ડ્રેસ પહેરીને આવે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-2

સિઝલિંગ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ તેમની સુંદરતાને વધારે છે. આમ તો અભિનેત્રી આ ડ્રેસેસને સારી રીતે કાળજી રાખે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-3

પરંતુ ઘણી વખત તે કેમેરામાં ડ્રેસેસ એડજસ્ટ કરતી કેમેરામાં કેદ થઈ જાય છે અને તેમણે ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડે છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-4

ફેશનેબલ અને અપ ટુ ડેટ લાગતી હોવા છતાં અભિનેત્રીને શરમજનક હાલતથી ગુજરવું પડે છે અને તેની સાથે તે કેમેરામાં આવું કરતા કેદ પણ થઈ જાય છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-5

આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા, શ્રી દેવીથી લઈને પરિણીતી ચોપરા, કંગના રાણાવત સહિત ઘણી અભિનેત્રી ડ્રેસને સંભાળતી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-6

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨ માં આયોજન કરણ જોહરની બર્થડે પાર્ટીમાં એભિનેત્રી પરિણીતી ચોપરા.

ઝી સિને એવોર્ડ્સમાં ૨૦૧૩ ના રેડ કાર્પેટ પર એભિનેત્રી યામિ ગૌતમ.

૨૦૧૪ માં એક પ્રમોશનલ ઇવેન્ટમાં આલિયા ભટ્ટ.

૨૦૧૫ માં આવેલી ફિલ્મ ‘'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ના પ્રમોશનલ ઇવેન્ટમાં કંગના રાણાવત.

એક એવોર્ડ સમારંભમાં કેટરીના કેફ.

આ વર્ષે રિલીઝ ફિલ્મ ‘Dishoom’ ના ટ્રેલર લોન્ચિંગની તક પર અભિનેત્રીન જેક્વેલિન ફર્નાન્ડીઝ.

૨૦૧૫ માં થયેલી લાઈફ ઓકે એવોર્ડ સેરેમનીમાં બિપાશા બાસુ.

એભિનેત્રી સોનલ ચૌહાણે પણ પોતાની સિઝલિંગ આઉટફિટને કર્યું એડજસ્ટ.

છેલ્લા વર્ષે એક પ્રમોશનલ ઇવેન્ટમાં પહોંચી મલાઈકા અરોરા ખાન.

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-7

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-8

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-9

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-10

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-11

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-12

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-13

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-14

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-15

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-16

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-17

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-18

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-19

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-20

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-21

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-22

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-23

ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર

indian-heroine-oops-moment-24

The post ટૂંકા વસ્ત્રોથી આ હિરોઈનો બની Oops Moments નો શિકાર appeared first on Vishva Gujarat.

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

0
0

Celebrity Hot Moms Photos

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 01

આપણે માતા વિશે જેટલું પણ લખીએ તેટલું ઓછુ હશે. એક સ્ત્રીનું માતા બનવું તેમના માટે બીજો જન્મ કહેવાય છે. તેના પહેલા તે માત્ર એક મહિલા જ હોય છે. માતાનું જીવન જયારે સફળ બને છે ત્યારે તેમનું બાળક આ દુનિયામાં પોતની પ્રથમ શ્વાસ લે છે. આજે તમારી સામે એવી જ માતાઓની તસ્વીરો લઈને આવ્યા છીએ જે હિરોઈન હોવાની સાથે-સાથે એક અને બે-ત્રણ બાળકોને જન્મ આપી ચુકી છે. તેમનું ફિગર જોઇને તેમની ઉમરનો અંદાજો લગાવી શકાય નહિ. તો આવો આપણે જોઈએ તેવી માતાના ફોટોસ.......

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 1

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 2

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 4

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 05

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 5

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 6

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 7

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 8

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 9

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 10

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 11

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 12

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 13

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 14

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 15

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 16

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 17

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 18

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 19

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 20

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 21

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 22

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 23

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 24

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 25

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 26

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 27

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 28

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 29

માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ

Celebrity Hot Moms Photos 30

The post માતા બન્યા પછી પણ આ હિરોઈનો દેખાઈ છે હોટ appeared first on Vishva Gujarat.

Movie Review: ટી-૨૦ ના જમાનામાં ટેસ્ટ મેચ જેવી છે ફિલ્મ ‘Dear Zindagi’

0
0

dear-zindagi

ગૌરી શિંદેનું નામ આવતા જ તરત આંખોની સામે શ્રીદેવીની કમબેક ફિલ્મ 'ઈંગ્લીશ વિંગલીશ' ની ઝલક આવે છે. કારકિર્દીની શરૂઆતમાં ગૌરીએ ૧૦૦ થી વધુ એડ ફિલ્મ્સ કરી હતી. ત્યારબાદ ૨૦૧૨ માં તેમણે 'ઈંગ્લીશ વિંગલીશ' બનાવી બધાના દિલ જીતી લીધા હતા. 'ડિયર જિંદગી' માં શાહરૂખ અને આલિયાની જોડી ફર્સ્ટ ટાઈમ નજર આવી રહી છે તો આવો જાણીએ ફિલ્મના રીવ્યુ વિશે....

સ્ટોરી :
ફિલ્મની સ્ટોરીનો મહત્વનો રોલ કાયરા (આલિયા ભટ્ટ) નો છે જે એક સિનેમેટોગ્રાફર છે અને પરફેક્ટ જિંદગીની તલાશમાં છે. તેનું સપનું પોતાની ફિલ્મ ડિરેકટ કરવાની છે. તે દરમિયાન તેની મુલાકાત પ્રોડ્યુસર રઘુવેન્દ્ર (કૃણાલ કપૂર) સાથે થાય છે. પરંતુ કોઈક કારણોસર તેની ફ્રેન્ડશિપ તૂટી જાય છે. ત્યારબાદ તે સિદ (અંગદ બેદી) અને રૂમી (અલી ઝફર) સાથે મળે છે પરંતુ કોઈ ખાસ વસ્તુની તલાશમાં તે ખોવાઈ જાય છે. જ્યારે તે મુંબઈથી ગોવા શિફ્ટ થાય છે તો તેની ડોક્ટર જહાંગીર ખાન ઉર્ફે જગ (શાહરૂખ ખાન) સાથે મુલાકાત છે. જે કાયરાને જીવન જીવવાનું શીખવાડે છે. જગ હંમેશાથી કાયરાના વિચાર અને તેની જીવન જીવવાની રીતને પરફેક્ટ કરે છે અને અંતે ફિલ્મને અંજામ મળે છે.
ડિરેકશન :
ફિલ્મનું ડિરેકશન એકવાર ફરીથી ગૌરી શિંદે કમાલનું કર્યું છે. ઈંગ્લીશ વિંગલીશ' પછી આ ગૌરી શિંદેની ડિરેક્ટર તરીકે બીજી ફિલ્મ છે પરંતુ આ ફિલ્મની કમજોરી ફિલ્મનો સમયગાળો છે. લાંબા સ્ક્રીનપ્લેના કારણે તમારો ફિલ્મ જોવાનો ઈંટરેસ્ટ થોડા સમય પછી ઓછો થતો જશે અને તમને એવું લાગશે કે ફિલ્મ ક્યારે પૂર્ણ થાય.

પરફોર્મન્સ :
આલિયા ભટ્ટનું પરફોર્મન્સ જોઈ એવું કહી શકાય કે તે આ પેઢીની બેસ્ટ એક્ટ્રેસ છે જેની પાસે એક્સપ્રેશનની કોઈ ઉણપ નથી. આલિયા ક્યારેક તમને હસાવે છે તો ક્યારેક રોવડાવે છે. બીજી તરફ, ફિલ્મમાં અંગદ બેદી, કૃણાલ કપૂર અને અલી જફરનું કામ પણ વખાણવાલાયક છે. શાહરૂખ ખાનનું કામ પણ ફિલ્મમાં શાનદાર છે.

મ્યુઝિક :
ફિલ્મનું મ્યુઝિક એકવાર ફરીથી અમિત ત્રિવેદીએ આપ્યું છે. ફિલ્મનું ટાઈટલ ટ્રેક અને અન્ય સોંગ પણ ફિલ્મ પ્રમાણે બરાબર છે.

ફિલ્મ જોવી કે નહિ ?
જો તમને આલિયાનો ચુલબુલ અંદાજ પસંદ હોય અને શાહરૂખના દિવાના હોવ તો તમને આ ફિલ્મ ચોક્કસ ગમશે.

The post Movie Review: ટી-૨૦ ના જમાનામાં ટેસ્ટ મેચ જેવી છે ફિલ્મ ‘Dear Zindagi’ appeared first on Vishva Gujarat.

જુઓ…બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

0
0

top-20-oops-moments-of-bollywood-actress

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-1
બોલિવૂડ અભિનેત્રીઓ ઘણી વખત પાર્ટીઝ અને ઇવેન્ટમાં બોલ્ડ ડ્રેસ અને ક્યારેક આકર્ષક કપડા પહેરીને આવે છે.

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-2

સિઝલિંગ આઉટફિટ અને પરફેક્ટ મેકઅપ તેમની સુંદરતાને વધારે છે. આમ તો અભિનેત્રી આ પોતાના કપડાને સારી રીતે કાળજી રાખે છે.

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-3

પરંતુ ઘણી વખત તે કેમેરામાં કપડા એડજસ્ટ કરતી કેમેરામાં કેદ થઈ જાય છે અને તેણે ઉપ્સ મોમેન્ટનો સામનો કરવો પડે છે.

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-4

ફેશનેબલ અને અપ ટુ ડેટ લાગતી હોવા છતાં અભિનેત્રીને શરમજનક હાલતથી ગુજરવું પડે છે અને તેની સાથે તે કેમેરામાં આવું કરતા કેદ પણ થઈ જાય છે.

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-5

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-6

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-7

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-8

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-9

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-10

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-11

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-12

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-13

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-14

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-15

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-16

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-17

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-18

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

C

બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની

top-20-opps-moments-of-bollywood-actress-20

The post જુઓ…બોલીવુડની આ અભિનેત્રીઓ પણ Oops Moments નો શિકાર બની appeared first on Vishva Gujarat.

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

0
0

bollywood

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani1

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના ઘર 'અંટીલિયા' માં ગઈકાલે તેમની ભત્રીજીના મેરેજની પ્રી-વેડિંગ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં ઘણા સેલિબ્રિટીઝ સામેલ થયા હતા. તેમાં બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન, સુપરસ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શ્રદ્ધા કપૂર સહિત ઘણા મોટા સ્ટાર્સ આ પાર્ટીમાં હાજર હતા. આ પાર્ટીમાં આલિયાનો અંદાજ કંઇક અલગ જ હતો. અહીં આલિયા ફર્સ્ટ ટાઈમ સાડીમાં નજર આવી હતી. તો બીજી તરફ એશ્વર્યાએ પણ તેના ગ્લેમરસ અંદાજથી બધાને પોતાની તરફ અટ્રેક કર્યા હતા. આગળની સ્લાઈડમાં જુઓ પાર્ટીમાં સામેલ થયેલ સેલિબ્રિટીઝનો અંદાજ.....

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani2

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani3

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani4

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani5

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani6

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani7

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani8

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani9

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani10

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani11

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani12

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani13

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani14

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani15

Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો

ambani16

The post Ambani ની પાર્ટીમાં જોવા મળ્યો બોલિવુડ સ્ટાર્સનો જમાવડો appeared first on Vishva Gujarat.

મેરેજ પછી હવે રોમેન્ટિક હનીમૂન પર જશે ટેલીવિઝનનું આ કપલ

0
0

divyanka123

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 12

સિરીયલ 'યે હે મોહબ્બતે' ફેમ ઈશીમાં એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. દિવ્યાંકાએ લગભગ ચાર મહિના પહેલા ૮ જુલાઈએ ટીવી એક્ટર વિવેક દહિયા સાથે મેરેજ કર્યા હતા.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 13

પરંતુ તેઓ તે સમયે પોતાના વ્યસ્ત શેડ્યુલના કારણે હનીમૂન પર જઈ શક્યા નહોતા. પરંતુ હવે તેઓ બહુ જલ્દી એક રોમેન્ટિક હનીમૂન પર જવાના છે.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 14

પ્રાપ્ત માહિતી મુજબ, વિવેક દહિયાનો શો 'કવચ' નો રેપઅપ થઇ ગયો છે અને હવે તે સંપૂર્ણ રીતે ફ્રી છે. તો બીજી તરફ, દિવ્યાંકા તેના શો 'યે હે મોહબ્બતે' થી થોડા સમયનો બ્રેક લઇ રહી છે.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi 15

એવું જણાવામાં આવી રહ્યું છે કે, દિવ્યાંકા આ બ્રેક હનીમૂન ટ્રીપ માટે લઇ રહી છે. દિવ્યાંકા અને વિવેક રોમેન્ટિક હનીમૂન માટે યુરોપ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi1

બીજી તરફ, દિવ્યાંકાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હજુ કંઈ નક્કી નથી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi2

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે.  બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi3

આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી.

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi4

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi6

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi9

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi10

દિવ્યાંકા અને વિવેક દહિયા

Divyanka Tripathi11

 

The post મેરેજ પછી હવે રોમેન્ટિક હનીમૂન પર જશે ટેલીવિઝનનું આ કપલ appeared first on Vishva Gujarat.


Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

0
0

gigi-hadid-photoshoot-w-korea-magazine9

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-1

લન્ડન : હમણાં જ સુપર મોડલ Gigi Hadid એ મેગેઝીનના માટે ફોટોશૂટ કરાવ્યું છે.

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-2

ગિગી હૈદીદે આ ફોટોશૂટ ‘W Korea’ મેગેઝીનના માટે કરાવ્યું છે.

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-3

મેગેઝીનનો આ અંક ડિસેમ્બર માટે છે. તેમના ફોટોસ ફોટોગ્રાફર લિયુગી અને લેંગોએ કિલક કર્યા છે.

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-4

બધા ફોટોસમાં તેમનું સિજલિંગ લુક જોવા મળી રહ્યું છે.

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-5

તમને જણાવી દઈએ ગિગી હૈદીદે આઉટડોર ફોટોશૂટના ડીઝાઈનર ટોમી હિલફિગર અને મિયુ મિયુના ડિઝાઈન માટે આઉટફિટ્સ પહેરી છે.

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-6

એક ફોટોસમાં તે રેડ કલરની બિકીનીમાં દેખાઈ રહી છે.

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-7

કેટલાક ફોટોસમાં તેમનો બોલ્ડ અને હોટ લુક જોવા મળી રહ્યો છે. આગળ જોવો તેમના ગ્લેમરસ ફોટોસ......

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-8

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-9

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-10

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-11

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-12

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-13

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-14

Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ

gigi-hadid-photoshoot-w-korea-magazine-15

The post Gigi Hadid એ કરાવ્યું બોલ્ડ એન્ડ હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

OMG! Ranveer Singh ની જાહેરાત પર સોશિયલ મીડિયા પર જંગ

0
0

78999

રણવીર સિંહને બોલિવુડની યંગ જનરેશનમાં સૌથી વધુ બોલ્ડ એક્ટર કહેવામાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વાત સેક્સ અને ફિમેલની આવે છે. રણવીર સિંહ પોતાની ભાવનાઓને વ્યક્ત કરવામાં ખચકાતા નથી પછી ભલે તે કોઈ જાહેરાત હોય કે ફિલ્મ. કપડાની એક બ્રાંડ માટે બોલિવુડ એક્ટર રણવીર સિંહની એક જાહેરાતે ટ્વીટર પર વિવાદ પેદા કરી દીધો છે.

આ જાહેરાતમાં ફોર્મલ કપડામાં રણવીર સિંહ એક યુવતીને તેના ખભા પર ઉઠાવી છે. આ જાહેરાતમાં તેમની પાછળ ઉભેલો એક ચપરાસી હસતો દેખાઈ રહ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, રુકો મત, અપના કામ ઘર લેકર જાઓ.' મહિલાઓ પ્રતિ અપમાનજનક આ જાહેરાતની બધી તરફ ટીકા થઇ રહી છે.

અત્યારે બ્રાંડ જેક એન્ડ જોન્સે પોતાનું બિલબોર્ડ હટાવી લીધું છે, પરંતુ તેની પહેલા તેને ટ્વીટર પર ઘણી આલોચનાનો શિકાર થવો પડ્યો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં એક્ટર સિદ્ધાર્થ એ કડક શબ્દમાં આ જાહેરાતની નિંદા કરી હતી. એક ઈન્ટરવ્યુમાં રણવીર સિંહે કહ્યું કે, આ જાહેરાતનો હેતુ ખોટો નથી. સિદ્ધાર્થએ એક જાહેરાતનો એક ફોટો શેર કરતા લખ્યું કે, વર્ક પ્લેસમાં મહિલાઓના અધિકારો પ્રતિ માનસિકતાનું એક ઉદાહરણ છે, અંતે તે વિચારી શું રહ્યા હતા.

The post OMG! Ranveer Singh ની જાહેરાત પર સોશિયલ મીડિયા પર જંગ appeared first on Vishva Gujarat.

કપિલના શો માં ‘Befikre’ના પ્રમોશન માટે પહોચ્યા રણવીર અને વાણી!

0
0

befikre

ધ કપિલ શર્મા શો

befikre1

દેશના સૌથી ફેવરેટ કોમેડી સ્ટાર કપિલ શર્માના શો પર ફિલ્મ સ્ટાર્સ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે ઘણીવાર આવતા હોય છે. આ વખતે બેફિકરેનું પ્રમોશન કરવા માટે રણવીર સિંહ અને વાણી કપૂર 'ધ કપિલ શર્મા શો' પર આવ્યા. શો માં કપિલ શર્મા રણવીર અને વાણીની સાથે ડાંસ કરતા નજર આવ્યા હતા.

ધ કપિલ શર્મા શો

befikre2

ઉલ્લેખનીય છે કે, યશ રાજ બેનરની અપકમિંગ ફિલ્મ 'બેફિકરે'ની સ્ટોરી ધરમ (રણવીર સિંહ) અને શાયરા (વાણી કપૂર) ની છે, જે લાઈફમાં સેન્ટી નહિ પરંતુ બેફિકરેની જેમ જીવવા માંગે છે. તેમને 'આઈ લવ યુ' શબ્દથી નફરત છે.

ધ કપિલ શર્મા શો

befikre3

લગભગ અઢી મિનિટના આ ટ્રેલરમાં આ કપલના ઘણા કિસિંગ અને બેડરૂમ સીન્સ છે. તેમાં વાણી બિકીની અવતારમાં તો રણવીર પણ સ્ટ્રીપ કરતા દેખાઈ રહ્યા છે.

ધ કપિલ શર્મા શો

befikre4

સુપરહીટ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએગે' માં શાહરૂખ અને કાજોલનું પલટવાવાળો રોમેન્ટિક સીન તો તમને યાદ જ હશે. ડિરેકટર આદિત્ય ચોપડા 'બેફિકરે' માં પોતાની તે ફિલ્મના આઈકોનિક સીનની મજાક ઉડાવતા દેખાઈ રહ્યા છે.

ધ કપિલ શર્મા શો

befikre5

ટ્રેલરના અંતમાં વાણી એક યુવકને ઘૂરતી રહે છે. તેને જોઈ રણવીર કહે છે કે, તે પલટવાનો નથી. ઉત્તરમાં વાણી બોલે છે, પલટવાની રાહ તો ૯૦ ના દાયકામાં જોતા હતા. I was just checking his A**.

ધ કપિલ શર્મા શો

befikre6

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ૯ ડીસેમ્બરના દિવસે રિલીઝ થશે.

ધ કપિલ શર્મા શો

befikre7

વાણી કપૂર અને રણવીર સિંહની અપકમિંગ ફિલ્મ ‘બેફિકરે’ પોતાના પહેલા પોસ્ટરની રીલીઝ બાદથી જ ખુબ જ ચર્ચામાં છે. પોસ્ટરમાં વાણી અને રણવીર કિસ કરતા દેખાય છે. પરંતુ, હવે ખબર છે કે, આ ફિલ્મમાં બોલીવુડની આ નવી જોડી લગભગ ૨૩ વખત કિસ કરતી જોવા મળશે.

ધ કપિલ શર્મા શો

befikre8

ફિલ્મ વિષે આ નવી અપડેટ બાદ લાગી રહ્યું છે કે, ‘બેફિકરે’ મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિસ’ નો રેકોર્ડ તોડીને બોલીવુડની સૌથી વધુ કિસવાળી ફિલ્મ બની જશે.

ધ કપિલ શર્મા શો

befikre9

યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં ભરપૂર બોલ્ડ સીન્સ સામેલ કરવામાં આવ્યા છે. ‘બેફિકરે’ ફિલ્મ બર્નાડો બેર્ટોલુસીની ફિલ્મ લાસ્ટ ‘ટેંગો ઇન પેરીસ’ પર બેઝ છે.

ધ કપિલ શર્મા શો

befikre10

The post કપિલના શો માં ‘Befikre’ ના પ્રમોશન માટે પહોચ્યા રણવીર અને વાણી! appeared first on Vishva Gujarat.

Bollywood સ્ટાર્સના આ ફોટા જોઈ તમે હસવું નહીં રોકી શકો ….

0
0

bollywood

અક્ષય કુમાર

celebs1

જો કે, બોલિવુડ સ્ટાર્સ તો હંમેશાથી ફીટ રહે છે, બોલિવુડ હસ્તીઓ પોતાની ફિટનેસને બનાવી રાખવા માટે શું શું નથી કરતા. તેઓ દરરોજ જીમથી લઈને વોકિંગ જેવી કસરત કરતા હોય છે. આ કારણે તેઓ હંમેશા ફીટ જોવા મળે છે. આજે અમે તમને બોલિવુડ સ્ટાર્સના કેટલાક ફોટા બતાવીશું જેને જોઈ તમે હસી હસીને પાગલ થઇ જશો.  અક્ષય કુમારના ગળામાં શું થઇ ગયું છે. તેમને જોઈ એવું લાગી રહ્યું છે કે, તેમને તેમની ગરદન ફેરવવામાં મુશ્કેલી થઇ રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ અન્ય બોલિવુડ સેલેબ્સના આવા કેટલાક ફોટોઝ....

અક્ષય કુમાર

celebs2

એશ્વર્યા રાય બચ્ચન

celebs3

આમિર ખાન

celebs4

અજય દેવગણ

celebs5

અનુષ્કા શર્મા

celebs6

દીપિકા પાદુકોણ

celebs7

રિતિક રોશન

celebs8

કરીના કપૂર

celebs9

કેટરીના ફેફ

celebs10

પરિણીતી ચોપડા

celebs11

પ્રિયંકા ચોપડા

celebs12

રણવીર સિંહ

celebs13

સૈફ અલી ખાન

celebs14

સલમાન ખાન

celebs15

The post Bollywood સ્ટાર્સના આ ફોટા જોઈ તમે હસવું નહીં રોકી શકો …. appeared first on Vishva Gujarat.

Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

0
0

bollywood

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન

sushmita

ઘણીવાર એવું જોવા મળે છે કે, બોલિવુડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને પોતાના જીવનસાથીને ઠગતા હોય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં તે સામાન્ય વાત થઇ ગઈ છે. અહીં તો બોલિવુડ સ્ટાર્સના ઘણા અફેર હોય છે. આજે અમે તે સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમના એક કરતા વધારે અફેર રહ્યા છે.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન:
ફિલ્મ દસ્તકના શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, વિક્રમ ભટ્ટ પહેલાથી જ મેરિડ હતા. આ વાતને લઈને વિક્રમ ભટ્ટ પોતે કન્ફયુઝ થઈ ગયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

aamir

આમિર ખાન અને કિરણ રાવ :
આમિર ખાને તેમની બાળપણની ફ્રેન્ડ રીના દત્ત સાથે ૧૯૮૬ માં મેરેજ કર્યા હતા પરંતુ આ મેરેજ ૧૬ વર્ષ સુધી ટક્યા હતા. ત્યારબાદ તેમના તલાક થઇ ગયા હતા. રીના દત્તાએ આરોપ લગાવ્યો હતો કે, આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે.

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો

saif

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો :
સૈફ અલી ખાને તેના ફર્સ્ટ મેરેજ અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી. ત્યારબાદ સૈફ એક વિદેશી મોડલના પ્રેમમાં પડી ગયા અને ત્યારબાદ તેમણે કરીના કપૂર સાથે મેરેજ કરી લીધા.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય

shatrughan

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય :
શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે મેરેજ કર્યા હોવા છતાં તે રીના રોયને ડેટિંગ કરી રહ્યા છે એવા ન્યૂઝ સાંભળવા મળ્યા હતા.

ગોવિંદા અને રાણી મુખરજી

govinda

ગોવિંદા અને રાણી મુખરજી :
ગોવિંદા અને રાણી ફિલ્મ 'હદ કરદી આપને' ના સેટ પર એકબીજાને ક્લોઝ આવ્યા હતા. પરંતુ તે સમયે ગોવિંદા પહેલાથી જ સુનીતા આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

બોની કપૂર અને શ્રીદેવી

4

બોની કપૂર અને શ્રીદેવી:
બોની કપૂર પહેલાથી જ મેરિડ હોવા છતાં શ્રીદેવીએ તેમની સાથે મેરેજ કર્યા હતા.

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન

arjun-kapoor

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન:
અર્જુન કપૂર સલમાનની બહેન અર્પિતાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમના અફેરની ચર્ચા મલાઈકા અરોડા ખાન સાથે થવા લાગી હતી.

 

 

The post Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images