Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

આ ટીવી કપલની ડેટિંગ બની મુસીબત, ચેનલે આપી ધમકી!

$
0
0

yeh rishta kya kehlata hai

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai1

સિરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' ના સ્ટાર રોહન મેહરા અને કાંચી સિંહ સિરીયલમાં 'નક્ષ' અને 'ગાયત્રી' નો રોલ પ્લે કરે છે. સિરીયલમાં રોહન અને કાંચી કઝીન ભાઈ-બહેન છે. પરંતુ બંનેને લઈને તે ખબર હવે સામાન્ય છે કે, બંને એક-બીજાને ડેટ કરી રહ્યા છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai2

પ્રાપ્ત માહિતી મુજબ, ઓન સ્ક્રીન કઝીન ભાઈ-બહેનનો રોલ પ્લે કરનાર રોશન મહેરા અને કાંચી સિંહને સ્ટાર પ્લસ ચેનલ તરફથી પોતાના ડેટિંગના ન્યૂઝને વધારે ચર્ચિત ના કરવા માટે ચેતવણી આપવામાં આવી છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai3

ડેલી સોપનું ઓડિયન્સ વધારે સેન્સીટીવ અને રૂઢીવાદી હોય છે. તેવામાં કઝીન્સનો રોલ પ્લે કરનાર સ્ટાર્સનું ક્લોઝનેશ આ શોની ઈમેજ ખરાબ કરી શકે છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai4

ચેનલે ચેતવણી આપી છે કે, તેઓ પોતાની ડેટિંગની આ વાત દર્શકોને ખબર ના પડવા દે. કારણકે તેનાથી સિરીયલની ઓડિયન્સ પર ખોટી અસર પડે છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai5

ચેનલ તરફથી એવી ધમકી આપવામાં આવી છે કે, જો તેમના ડેટિંગના ન્યૂઝ આવા સામાન્ય રહ્યા
તો બંનેને સિરીયલમાંથી બહાર કરી દેવામાં આવશે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai6

તમને જણાવી દઈએ કે, સિરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હે' સ્ટાર પ્લસ પર ઘણા સમયથી ચાલી રહી છે. ટીઆરપી રેટિંગમાં પણ આ સિરીયલ ઘણીવાર ટોપ ૫ સીરીયલ્સમાં જગ્યા બનાવતું આવ્યું છે.

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai7

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai8

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai9

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai10

રોહન મેહરા અને કાંચી સિંહ

Yeh Rishta Kya Kehlata Hai11

The post આ ટીવી કપલની ડેટિંગ બની મુસીબત, ચેનલે આપી ધમકી! appeared first on Vishva Gujarat.


જુઓ…..હોલીવુડના Malfunctions Photos

$
0
0

Hollywood Biggest Wardrobe Malfunctions Photos

Behati Prinsloo

Behati Prinsloo

હોલીવુડની એક્ટર્સ પોતાના ચર્ચામાં આવા માટે તે કંઈપણ કરતી રહેતી હોય છે. હોલીવુડની એક્ટર્સ અમુક સમયે એવા ડ્રેસ પહેરતી હોય છે તે Oops moments બની જતી હોય છે. તો આવો આજે એવી જ હોલીવુડની કેટલીક એક્ટર્સના ફોટોસ જોઈએ. જુઓ આગળની સ્લાઈડરમાં ફોટોસ......

Behati Prinsloo

Behati Prinsloo1

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen

Chrissy Teigen1

Chrissy Teigen

Chrissy Teigen2

Christina Milian

Christina Milian

Dianna Agron

Dianna Agron

Elizabeth Olsen

Elizabeth Olsen

Emma Stone

Emma Stone

Emma Stone

Emma Stone1

Erin Holland

Erin Holland

Hayley Atwell

Hayley Atwell

Julianne Hough

Julianne Hough

Kelly Bensimon

Kelly Bensimon

Kelly Brook

Kelly Brook

Kylie Jenner

Kylie Jenner

Madonna

Madonna

Madonna

Madonna1

Miranda Kerr

Miranda Kerr

Mischa Barton

Mischa Barton

Nicki Minaj

Nicki Minaj

Nicky Hilton

Nicky Hilton

Paris Hilton

Paris Hilton

Rihanna

Rihanna

Scout Willis

Scout Willis

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham

Victoria Beckham1

Vivica A. Fox

Vivica A. Fox

The post જુઓ…..હોલીવુડના Malfunctions Photos appeared first on Vishva Gujarat.

કરિશ્મા કપૂર અને અમૃતા અરોડાની સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતા જોવા મળી Kareena

$
0
0

kareena123

કરીના કપૂર ખાન

kareena

કરીના કપૂર ખાન ડિસેમ્બરમાં બાળકને જન્મ આપવાની છે. પ્રેગ્નન્સીના ૮ મહિનામાં કરીનાના ઘણા લૂક જોવા મળ્યા છે. તાજતેરમાં કરીના તેની બહેન કરિશ્મા અને બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોડાની સાથે લંચ કરતા જોવા મળી હતી.

કરીના કપૂર ખાન

kareena1

કરીનાએ બ્લેક ડ્રેસ અને ગ્રે શ્રગ પહેર્યો હતો. કરીના તેમાં વધારે સુંદર નજર આવી રહી હતી. કરિશ્મા પણ બ્લેક ટોપ અને બ્લુ જેગિંગમાં જોવા મળી હતી. અમૃતાએ વ્હાઈટ અને બ્લુ જીન્સ પહેર્યો હતો.

કરીના કપૂર ખાન

kareena2

કરીના કપૂર ખાન થોડા જ દિવસમાં મમ્મી બનવાની છે તેમ છતાં તે સતત કામ કરી રહી છે અને ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર ખાન

kareena3

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કરીના કપૂર ખાન

kareena4

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર ખાન

kareena6

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર ખાન

kareena5

માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena1

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

કરીના કપૂર

kareena2

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે. આગળ જુઓ વધુ ફોટા....

કરીના કપૂર

kareena3

કરીના કપૂર

kareena4

કરીના કપૂર

kareena5

કરીના કપૂર

kareena6

કરીના કપૂર

kareena7

કરીના કપૂર

kareena8

કરીના કપૂર

kareena9

કરીના કપૂર

kareena10

કરીના કપૂર

kareena11

The post કરિશ્મા કપૂર અને અમૃતા અરોડાની સાથે બેબી બંપ ફ્લોન્ટ કરતા જોવા મળી Kareena appeared first on Vishva Gujarat.

ઓનલાઈન સર્વે : હેન્ડસમ પુરુષોમાં સલમાનને પછાડી Hrithik Roshan આગળ

$
0
0

hrithik-roshan-is-the-third-hottest-man-on-the-planet

બોલિવુડ એક્ટર હૃતિક રોશનના દિવાના આખી દુનિયામાં છે અને તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય કે, તાજેતરમાં થયેલ એક ઓનલાઈન સર્વેમાં તેમને દુનિયામાં સૌથી હેન્ડસમ પુરુષોની યાદીમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે.

એક વેબસાઈટના સર્વે મુજબ, આ યાદીમાં હોલિવુડના એક્ટર ટોમ ક્રૂઝ અને રોબર્ટ પેટીસન પછી હૃતિક રોશનને ત્રીજું સ્થાન મળ્યું છે. આ પોલે દુનિયાના ટોપ ૧૦ લોકોને વર્ષ ૨૦૧૬-૧૭ ની આ યાદીમાં જગ્યા આપી છે.

આ યાદીમાં ટોમ ક્રૂઝ પ્રથમ સ્થાન, રોબર્ટ પેટિસન બીજા સ્થાન, હૃતિક રોશન ત્રીજા સ્થાન, જ્હોની ડેપ ચોથા સ્થાન, ટોમ હિડલસ્ટન પાંચમાં સ્થાન, ઉમર બોરકાન અલ ગાલા છઠ્ઠા સ્થાન, સલમાન ખાન સાતમાં સ્થાન, બ્રેડ પીટ આઠમાં સ્થાન, હ્યુ જેકમેન નવામાં સ્થાન, બિલી ઉંગેર દસમાં સ્થાન પર છે.

The post ઓનલાઈન સર્વે : હેન્ડસમ પુરુષોમાં સલમાનને પછાડી Hrithik Roshan આગળ appeared first on Vishva Gujarat.

આ દિવસે રિલીઝ થશે ‘Raees’નું ટ્રેલર અને તેની સાથે શાહરૂખ આપશે ફેંસને ખાસ સરપ્રાઈઝ!

$
0
0

raees

અંતે શાહરૂખના ફેંસનો ઇન્તઝાર થયો ખતમ કારણકે ૭ ડિસેમ્બરે રિલીઝ થવાનું છે રઈસનું ટ્રેલર. એટલું નહિ આ ટ્રેલરની સાથે શાહરૂખ ખાન વિડીયો કોન્ફરન્સ દ્ધારા તેમના હજારો ફેંસની સાથે રૂબરૂ થશે. આ ટ્રેલરને ૩૫૦૦ સ્ક્રીન્સ પર એકસાથે રિલીઝ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ ફિલ્મના નિર્માતા રિતેશ સિધવાનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની રિલીઝ ડેટને લઈને ફેંસને ૪૮ કલાકની રાહ જોવાનું કહ્યું હતું પરંતુ તેમની તરફથી ફિલ્મ રિલીઝની કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ, ૭ ડિસેમ્બરે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ શકે છે. તેની સાથે શાહરૂખ ખાન બેંગલોર, દિલ્હી, ઇન્દોર, અમદાવાદ, કોલકાતા, હૈદરાબાદ, મુંબઇ, જયપુર અને મોગાની ઓડિયન્સ સાથે વિડીયો કોન્ફરન્સ દ્ધારા જોડાશે.

જ્યારે શાહરૂખ ખાનને આ વિશે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, અમે લોકો સુધી પહોચવા માંગીએ છીએ પરંતુ માત્ર એક શહેરની ઓડિયન્સ સાથે નહિ અન્ય શહેરોના હજારો લોકો સાથે. તમને જણાવી દઈએ કે, રિતેશે પણ આ ખબરને સોશિયલ મીડિયા પર રીટ્વીટ કરી આ ખબરની પુષ્ટિ કરી છે.

થોડા દિવસ પહેલા એવી ખબર સામે આવી હતી કે, શાહરૂખના બર્થડે પર ફિલ્મ રઈસનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે પરંતુ એવું થયું નહિ. થોડા દિવસ પહેલા શાહરૂખે જણાવ્યું હતું કે, ટ્રેલર એડિટ થઈને તૈયાર થઇ ગયું છે. સેન્સર તરફથી લીલી ઝંડી પણ મળી ગઈ છે પરંતુ તકનીકી રૂપથી તેને વધારે શ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ટ્રેલર પર કામ કરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, શાહરૂખે પ્લાન કર્યું હતું કે, રઈસનું ટ્રેલર 'ડિયર જિંદગી' ની પ્રિન્ટસ સાથે અટેચ કરવામાં આવશે અને ડિયર જિંદગી ની રિલીઝ ૨૫ નવેમ્બરના એક-બે દિવસ પહેલા રાખેલ ઇવેન્ટમાં ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર થશે લોન્ચ પરંતુ આ વાતની પણ કોઈ પુષ્ટિ થઇ નથી. ફિલ્મ 'રઈસ' આગામી વર્ષે ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે થશે રિલીઝ.

The post આ દિવસે રિલીઝ થશે ‘Raees’ નું ટ્રેલર અને તેની સાથે શાહરૂખ આપશે ફેંસને ખાસ સરપ્રાઈઝ! appeared first on Vishva Gujarat.

ફોટોશૂટ માટે માલદીવ પહોંચી Katrina Kaif

$
0
0

bollywood-actress-katrina-kaif-holiday-enjoy-in-maldives-1

ફોટોશૂટ માટે માલદીવ પહોંચી કૈટરીના કૈફ

bollywood-actress-katrina-kaif-holiday-enjoy-in-maldives-1

જ્યાં દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, શ્રદ્ધા કપૂર અને એશ્વર્યા રાય સહિત ઘણી અભિનેત્રીઓ છેલ્લા એક બે દિવસમાં અંબાણીની પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી જયારે Katrina Kaif હોલિડે એન્જોય કરવા માલદીવ પહોંચી છે.

ફોટોશૂટ માટે માલદીવ પહોંચી કૈટરીના કૈફ

bollywood-actress-katrina-kaif-holiday-enjoy-in-maldives-2

કૈટરીના કૈફ માલદીવમાં એક ફોટોશૂટના માટે પહોંચી છે અને એન્જોય કરી રહી છે.

ફોટોશૂટ માટે માલદીવ પહોંચી કૈટરીના કૈફ

bollywood-actress-katrina-kaif-holiday-enjoy-in-maldives-3

માલદીવમાં કૈટરીના કૈફ છેલ્લા ઘણાં દિવસોથી છે અને તેની સાથે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પણ ફોટોસ જોવા મળી છે.

ફોટોશૂટ માટે માલદીવ પહોંચી કૈટરીના કૈફ

bollywood-actress-katrina-kaif-holiday-enjoy-in-maldives-4

કૈટરીના કૈફે આ ફોટોસ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યા છે.

ફોટોશૂટ માટે માલદીવ પહોંચી કૈટરીના કૈફ

bollywood-actress-katrina-kaif-holiday-enjoy-in-maldives-5

કૈટરીના કૈફે જણાવ્યું છે કે, તે હાર્પર બજાર મેગેઝીનના ફોટોશૂટ માટે પહોંચી છે.

ફોટોશૂટ માટે માલદીવ પહોંચી કૈટરીના કૈફ

bollywood-actress-katrina-kaif-holiday-enjoy-in-maldives-6

તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા દિવસોથી કૈટરીના કૈફ પોતાની ફિલ્મ જગ્ગા જાસુસની શુટિંગ કરી રહી છે જેમાં તેમની સાથે રણબીર કપૂર છે.

The post ફોટોશૂટ માટે માલદીવ પહોંચી Katrina Kaif appeared first on Vishva Gujarat.

ઇન્ડિયા પરત આવી Iulia Vantur, શું સલમાન સાથે થઇ ગયું પેચઅપ!

$
0
0

salman

સલમાન ખાન અને લૂલિયા વંતુર

salman1

બોલિવુડ અભિનેતા સલમાન ખાન અને તેમની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરના બ્રેકઅપના ન્યુઝ આજકાલ બહુ ચર્ચામાં છે. કહેવામાં તો એવું પણ આવી રહ્યું હતું કે, લૂલિયા રોમાનિયા પાછી જતી રહી છે પરંતુ લૂલિયા થોડા દિવસ પહેલા મુંબઈના એક બ્યુટી પાર્લરમાં નજર આવી.

સલમાન ખાન અને લૂલિયા વંતુર

salman2

સલમાન ખાન અને લૂલિયા વંતુર વિશે હંમેશા કંઇકને કંઇક ન્યૂઝ સામે આવતા રહે છે. ક્યારેક સલમાન ખાન સાથે અફેર તો ક્યારેક સલમાન ખાન સાથે મેરેજને લઈને તેઓ હંમેશા ચર્ચામાં રહે છે.

સલમાન ખાન અને લૂલિયા વંતુર

salman3

પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વિઝા એક્સપાયર થવાના કારણે લૂલિયા પાછી રોમાનિયા જતી રહી હતી. ખબર તો એવી પણ હતી કે બંને અલગ થઇ ગયા છે. લૂલિયાને પાછી ભારતમાં જોઈ તો એવું લાગી રહ્યું છે કે, સલમાન અને લૂલિયાનું બ્રેકઅપ થયું નથી.

સલમાન ખાન અને લૂલિયા વંતુર

salman4

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનનું નામ અવારનવાર કોઈને કોઈ સેલેબ્રીટી સાથે જોડાયુ છે. સંગીતા બિજલાની, એશ્વર્યા રાય અને કેટરીના કૈફ એવા નામ છે જેમની સાથે સલમાન ખાનનાં રોમાન્સની વાતો બહાર આવેલી છે.

સલમાન ખાન અને લૂલિયા વંતુર

salman5

આ વખતે સલમાનનું નામ જોડાયું છે લૂલિયા વંતુર સાથે. સુત્રો આધારિત સલમાન ખાનની માતા હવે બીમાર રહેવા લાગી છે તેથી તેમની ઈચ્છા છે કે સલમાનના લગ્ન થઇ જાય. ત્યાજ સલમાન ખાનનાં લગ્નને લઈને તેમના ફેન્સ પણ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાન અને લૂલિયા વંતુર

salman6

સલમાનનું બેચલર હોવું તેમની પર્સનાલીટીનો એક ખાસ હિસ્સો છે. પરંતુ હવે આ બધી અટકળોમાં એવું સાંભળવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનની આ વિદેશી ગર્લફ્રેન્ડ ટૂંક સમય માં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની બધાથી પાવરફુલ મહિલા બનવા જઈ રહી છે.

સલમાન ખાન અને લૂલિયા વંતુર

salman7

મુંબઈ એરપોર્ટ પર લૂલિયા ખાન પરિવાર સાથે નજર આવી હતી. તે દરમિયાન તે સલમાન ખાનની માતાસલમાને મદદ કરતી નજર આવી હતી. લૂલિયા ઘણીવાર મીડિયાના કેમેરાથી બચી સલમાન ખાનના ઘરે જઈ ચૂકી છે. સલમાન ખાનના ૫૦માં જન્મદિવસની પાર્ટીમાં પણ લૂલિયા નજર આવી હતી.

The post ઇન્ડિયા પરત આવી Iulia Vantur, શું સલમાન સાથે થઇ ગયું પેચઅપ! appeared first on Vishva Gujarat.

Big Boss 10 : વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah ના ગર્લફેન્ડ સાથેના ફોટા થયા વાયરલ

$
0
0

vg-45

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss1

બિગ બોસ સિઝન ૧૦ માં દર્શકોને દરરોજ નવા નવા ડ્રામા જોવા મળી રહ્યા છે. તે દરમિયાન બિગબોસના ઘરમાં ચાર ધમાકેદાર વાઈલ્ડકાર્ડ એન્ટ્રી થવાની છે. જેઓ ઉડાવશે બધાના હોશ. આ ચાર વાઈલ્ડકાર્ડ એન્ટ્રીમાંથી એક એન્ટ્રી છે જેસન શાહ જે એક ઇન્ટરનેશનલ મોડલ છે.

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss2

દર્શક જેસનને કેટરિના કેફ અને આદિત્ય રોય કપૂર સ્ટારર ફિલ્મ ફિતૂરમાં જોઈ ચૂક્યા છે.ઘરની અંદર એન્ટ્રી કર્યા પહેલા જેસને એક ઇન્ટરનેશનલ પોર્ટલ સાથે વાતચીત કરી હતી.

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss3

તમને જણાવી દઈએ કે, જેસન બ્રઝાલિયા મોડલ ડેનીએલા Poublan ને ડેટ કરી રહ્યા છે. આ વાતની પુષ્ટિ ખુદ જેસને કરી છે. જેસને જણાવ્યું કે બંનેની મુલાકાત જીમમાં થઇ હતી, ત્યારબાદ અમારી ફ્રેન્ડશિપ પ્રેમમાં બદલાઈ ગઈ છે.

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss4

જેસને જણાવ્યું કે, તેની ગર્લફ્રેન્ડ અત્યારે રિયોમાં છે. જ્યારે મેં તેને બિગબોસમાં એન્ટ્રી વિશે જણાવ્યું તો તે થોડી પરેશાન થઇ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, શનિવારે સાહિલ આનંદ, એલિના કઝાનની સાથે બિગબોસના ઘરમાં કન્ટેસ્ટંટ તરીકે વાઈલ્ડકાર્ડ એન્ટ્રી કરશે.

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss5

જેસનના ઇન્સ્ટાગ્રામ ફોટા જોઈને લાગે છે કે, તે ફિટનેસનું વધારે ધ્યાન રાખે છે અને ઘરની અંદર પણ બાની તેની ફિટનેસ પર વધારે ધ્યાન આપે છે. હવે ઘરની અંદર આ બંનેની જામે છે કે ખચકે છે તે સમય જ બતાવશે. આગળ જુઓ વધુ ફોટા.....

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss6

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss7

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss8

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss9

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss10

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss11

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss12

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss13

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss14

વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah

bigg-boss15

The post Big Boss 10 : વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટંટ Jason Shah ના ગર્લફેન્ડ સાથેના ફોટા થયા વાયરલ appeared first on Vishva Gujarat.


હાઈટેક થઇ Sunny Leone, બહુ જલ્દી લોન્ચ કરશે પોતાની એપ

$
0
0

sunny-leone

સની લિયોન

Sunny Leone

 

પોર્ન સ્ટારથી બોલિવુડ અભિનેત્રી બનેલ સની લીયોનના ફેંસ માટે એક ગુડ ન્યુઝ છે. સની લિયોને જાહેરાત કરી છે કે, તે બહુ જલ્દી પોતાની એપ લોન્ચ કરવાની છે. હકીકતમાં સની લિયોનના ફેંસ માટે તેનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે.

સની લિયોન

Sunny Leone

સની લિયોને ટ્વીટર પર આ માહિતી શેર કરતા લખ્યું કે, હું આ જણાવતા વધારે ખુશી અનુભવી રહી છું કે ૬ દિવસની અંદર હું મારી પોતાની એપ લોન્ચ કરવા જઈ રહું છું.

સની લિયોન

Sunny Leone

વર્ષ ૨૦૧૪ માં ગુડગાંવની એક કંપનીએ સની લિયોનની સત્તાવાર મોબાઈલ એપ લોન્ચ કરી હતી, જેને લઈને લોકો તરફથી સારી પ્રતિક્રિયા આવી હતી.

સની લિયોન

Sunny Leone

સની લિયોનની આ એપ એક મહિનામાં ૩ લાખ વાર ડાઉનલોડ થઇ હતી અને બહુ ઓછા સમયમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ એપ સાબિત થઇ હતી.

સની લિયોન

Sunny Leone

જો કે, આ એપ દ્ધારા એડલ્ટ વસ્તુ જોનાર લોકોને નિરાશા મળી હતી. હવે જોવું રહ્યું કે, સની તેની નવી એપમાં તેના ફેંસ માટે શું નવું લઈને આવે છે.

સની લિયોન

Sunny Leone

 

The post હાઈટેક થઇ Sunny Leone, બહુ જલ્દી લોન્ચ કરશે પોતાની એપ appeared first on Vishva Gujarat.

OMG! Bigg Boss 10 નું રિઝલ્ટ થયું લીક, આ કન્ટેસ્ટંટની થશે જીત….

$
0
0

gaurav-chopra

તાજતેરમાં 'બિગબોસ' ના ઘરમાંથી બહાર નીકળનાર ત્રીજા કન્ટેસ્ટંટ નવિન પ્રકાશે કહ્યું કે, બિગબોસમાં સેલિબ્રિટીઝને વધારે મહત્વ મળે છે. તેમનું માનવું છે કે, આમ આદમીની તુલનામાં સેલિબ્રિટીઝને તેમની લોકપ્રિયતાના કારણે વધારે વોટ મળે છે.

નવીને જણાવ્યું કે, સેલિબ્રિટીઝની પાસે તેમના ફેંસ સિવાય અન્ય લોકો પણ વોટ કરવા માટે હોય છે. અમે આમ આદમી છીએ તો આ કારણે દર્શકો અમને બહુ ઓછુ ઓળખતા હોય છે અને અમને વોટ બરાબર મળતા નથી.

તેમણે આગળ કહ્યું કે, એક આમ આદમીના રૂપમાં તમારે બિગબોસમાં તમારી હાજરી નોંધાવી પડે છે અને મેં તેને મારી રીતે કર્યું. હું શોની શરૂઆતથી જ ઘણો સક્રિય હતો. એક પ્રતિયોગી તરીકે મારે સેલિબ્રિટીઝની સાથે કોમ્પીટીશન કરવું પડતું હતું. સેલિબ્રિટીઝની સાથે બિગબોસના ઘરમાં રહેવા પર નવીનનું કહેવું છે કે, તેનો અનુભવ સેલિબ્રિટીઝ સાથે બહુ સારો રહ્યો નથી.

નવીનનું માનવું છે કે, આ સિઝનમાં ગૌરવ ચોપડાની જીતવાની સંભાવના છે. 'બિગબોસ' ની ૧૦ મી સિઝનમાં આ વખતે આમ આદમી સેલિબ્રિટીઝ સાથે કોમ્પિટીશન કરી રહ્યા છે.

The post OMG! Bigg Boss 10 નું રિઝલ્ટ થયું લીક, આ કન્ટેસ્ટંટની થશે જીત…. appeared first on Vishva Gujarat.

બેબી બંપ સાથે Shweta Tiwari એ શેર કર્યા બોલ્ડ Photos

$
0
0

shweta123

 શ્વેતા તિવારી

shweta

પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહેલ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

 શ્વેતા તિવારી

shweta-tiwari1

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પ્રેગ્નન્ટ છે. પ્રાપ્ત માહિતી મુજબ,તે નવેમ્બરમાં બીજીવાર મમ્મી બનવાની છે. શ્વેતા આજકાલ પ્રેગનન્સી પીરીયડને એન્જોય કરી રહી છે. શ્વેતા મોટાભાગનો સમય ટ્રાવેલિંગ, પાર્ટી અને મિત્રો સાથે પસાર કરી રહી છે.
શ્વેતાની પ્રેગનન્સીના ન્યૂઝ પહેલાથી મીડિયામાં આવી ચૂક્યા છે પરંતુ હવે બેબી બંપના ફોટોઝ પણ સામે આવ્યા છે.

 શ્વેતા તિવારી

shweta-tiwari2

બીજીવાર મમ્મી બનવા જઈ રહેલ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે તેના પતિ અભિનવ કોહલીની સાથે નજર આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ ફોટોઝમાં શ્વેતાનો બેબી બંપ સ્પષ્ટ નજર આવી રહ્યો છે.

શ્વેતા તિવારી

shweta3

શ્વેતા મોટાભાગનો સમય ટ્રાવેલિંગ, પાર્ટી અને મિત્રો સાથે પસાર કરી રહી છે. શ્વેતાની પ્રેગનન્સીના ન્યૂઝ પહેલાથી મીડિયામાં આવી ચૂક્યા છે પરંતુ હવે બેબી બંપના ફોટોઝ પણ સામે આવ્યા છે.

શ્વેતા તિવારી

shweta4

ઉલ્લેખનીય છે કે, ટીવીની પ્રેરણા ઉર્ફે શ્વેતા તિવારી ફરીથી માતા બનવાની છે. રિપોર્ટ્સ મુજબ, તેની ડિલીવરી નવેમ્બરમાં થશે. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે.

શ્વેતા તિવારી

shweta5

જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી છે, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી છે. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

શ્વેતા તિવારી

shweta6

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

શ્વેતા તિવારી

shweta7

ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

શ્વેતા તિવારી

shweta8

ઉલ્લેખનીય છે કે,  ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

શ્વેતા તિવારી

shweta9

શ્વેતા તિવારી

shweta10

શ્વેતા તિવારી

shweta11

શ્વેતા તિવારી

shweta12

શ્વેતા તિવારી

shweta13

The post બેબી બંપ સાથે Shweta Tiwari એ શેર કર્યા બોલ્ડ Photos appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના ‘Love Affairs’

$
0
0

love affairs

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

Anushka Sharma & Virat Kohli

ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

ગીતા બસરા અને હરભજન સિંહ

Geeta Basra & Harbhajan Singh

આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

Neena Gupta & Vivian Richards

લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

Yuvraj Singh and Hazel Keech

યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

ઝહીર ખાન અને ઈશા શેરવાની

Isha Sharvani & Zaheer Khan

આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

Zeenat Aman & Imran Khan

૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

રીના રોય અને મોહસીન ખાન

Reena Roy & Mohsin Khan

બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

Sangeeta Bijlani & Mohammad Azharuddin

આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

amruta singh and ravi shashtri

ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના ‘Love Affairs’ appeared first on Vishva Gujarat.

‘Diya Aur Baati Hum’ફેમ ‘સંધ્યા બિંદણી’નાં રીયલ ‘સૂરજ’સાથેના Unseen Pics !

$
0
0

Unseen Pics : 'Diya Aur Baati Hum' fame Sandhya With Husband Rohit Raj Gohil

Deepika Singh and Rohit Raj Gohil

deepika 4

ફેમસ ટીવી શો 'Diya Aur Baati Hum' ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે. ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

Deepika Singh and Rohit Raj Gohil

deepika 5
સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આજે અમે તમારા માટે સંધ્યાના રીયલ લાઈફ સૂરજ એટલે કે રોહિત અને દીપિકાના કેટલાક ફોટા ખાસ તમારા માટે લાવ્યા છીએ જે કદાચ તમે નહિ જોયા હોય. આગળ જુઓ વધુ ફોટા...

Deepika Singh and Rohit Raj Gohil

deepika 1

Deepika Singh and Rohit Raj Gohil

deepika 2

Deepika Singh and Rohit Raj Gohil

deepika 3

Deepika Singh and Rohit Raj Gohil

deepika 6

Deepika Singh and Rohit Raj Gohil

deepika 7

Deepika Singh and Rohit Raj Gohil

deepika 8

Deepika Singh and Rohit Raj Gohil

deepika 9

Deepika Singh and Rohit Raj Gohil

deepika 11

Deepika Singh and Rohit Raj Gohil

deepika 13

Deepika Singh and Rohit Raj Gohil

deepika 14

Deepika Singh and Rohit Raj Gohil

deepika 15

Deepika Singh and Rohit Raj Gohil

deepika 16

Deepika Singh and Rohit Raj Gohil

deepika 17

Deepika Singh

deepika 18

Deepika Singh

deepika 19

Deepika Singh

deepika 20

The post ‘Diya Aur Baati Hum’ ફેમ ‘સંધ્યા બિંદણી’ નાં રીયલ ‘સૂરજ’ સાથેના Unseen Pics ! appeared first on Vishva Gujarat.

‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ફેમ ‘દયાબેન’ ના રિસેપ્શનનું એક વર્ષ પૂર્ણ

$
0
0

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-1

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' એટલે કે Disha Vakani અને મયુરના રિસેપ્શનનું આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. સિરીયલમાં વર્ષોથી એક ગૃહિણીની ભૂમિકા ભજવી રહેલ દિશા વાકાણીએ ગુજરાતના બિઝનેશમેન મયુર સાથે મેરેજ કર્યા હતા.

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-2

ઉલ્લેખનીય છે કે જેમાં ઘણા બધા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈમાં જ જુહુની એક ફાઈવસ્ટાર હોટેલમાં આ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. જેમાં દિશા ક્રીમ કલરના ગાઉનમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી જ્યારે મયુર પણ બ્લેક શેરવાનીમાં જામતો હતો.

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-3

દિશા અને મયુરના લગ્નએ મીડિયા અને તેના ફેંસમાં ખુબ જ ઈન્ટરેસ્ટ અને એકસાઇટમેંટ મેળવ્યું હતું. તમને જાણવી દઈએ કે 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણીના આ અરેંજ મેરેજ હતા. દિશા ખુબ જ પ્રાઈવેટ પર્સન છે. જેથી તેણે લગ્નમાં કોઈ મીડિયા કે વધુ ફ્રેન્ડસને ઇન્વાઇટ નહોતા કરવામાં આવ્યા. લગ્નમાં ફક્ત તારક મહેતા સીરીયલના પ્રોડ્યુસર આસિત મોદી જ હાજર રહ્યા હતા.

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-4

યોજાયેલ રિસેપ્શન પાર્ટીમાં દિશાના નજીકના બધા જ ફ્રેન્ડસ હાજર રહ્યા હતા. સીરીયલ 'તારક મહેતા' ની પૂર્ણ સ્ટાર કાસ્ટ દિલીપ જોશી, ગુરુચરણ સિંહ, નિધિ ભાનુશાળી, ભવ્ય ગાંધી, અમિત ભટ્ટ, મુનમુન દત્તા, સોનાલીકા જોશી, શ્યામ પાઠક, અંબિકા રંજનકર, આઝાદ કવી, કુશ શાહ, હાજર રહ્યા હતા.

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-5

આ અવસર પર ભવ્ય ગાંધી એટલે કે 'ટપુ' એ મજાક કરતા જણાવ્યું હતું કે, 'કેટલી નવાઈની વાત છે કે આજે હું મારી માંના રિસેપ્શનમાં આવ્યો છું. હું દિશા અને મયુર સર માટે ખુબ જ ખુશ છું.' આગળ જુઓ વધુ ફોટા...

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-6

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-7

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-8

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-9

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-10

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-11

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-12

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-13

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-14

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-15

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-16

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-17

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-18

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-19

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-20

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-21

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-22

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-23

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-24

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-25

'Taarak Mehta Ka Ooltah Chashmah' ફેમ 'દયાબેન' ના રિસેપ્શનના ફોટોસ

disha-vakani-aka-dayaben-completes-1-year-of-reception-26

The post ‘Taarak Mehta Ka Ooltah Chashmah’ ફેમ ‘દયાબેન’ ના રિસેપ્શનનું એક વર્ષ પૂર્ણ appeared first on Vishva Gujarat.

નેહા ધૂપિયાના સવાલ પર ક્લીન બોલ્ડ થયા સિક્સર કિંગ Yuvraj Singh

$
0
0

yuvraj-singh-was-asked-who-was-better-kisser-deepika-padukone-or-kim

મુંબઈ : ૨૯ નવેમ્બરે ક્રિકેટર Yuvraj Singh અભિનેત્રી હેઝલ કીચની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. હમણાં જ તેમણે નેહા ધૂપિયાનો શો ‘નો ફિલ્ટર નેહા’ માં એન્ટ્રી કરી હતી. શો દરમિયાન તેમણે પર્સનલ લાઈફથી જોડાયેલ ઘણાં સવાલ કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ, નેહાએ પોતાના તીવ્ર સવાલોથી યુવરાજ સિંહને બોલ્ડ કરી દીધા હતા.

યુવરાજ સિંહનો બોલીવુડ અભિનેત્રીઓ સાથે ખાસ સંબંધ રહેલો છે. તે ઘણી અભિનેત્રીઓ સાથે ડેટ કરી ચુક્યા છે.

કીમ શર્મા સાથે યુવરાજ સિંહ અફેયર અને પછી બ્રેકઅપ ચર્ચામાં રહ્યું હતું. તેમનું નામ દીપિકા પાદુકોણ સાથે પણ જોડાઈ ચુક્યું છે.

થોડા સમયમાં જ હેઝલ સાથે લગ્ન કરનાર યુવરાજ સિંહથી નેહાએ પૂછ્યું હતું કે, દીપિકા પાદુકોણ અને કીમ શર્મામાં કોણ સારી કિસર હતી?

નેહાનો આ પ્રશ્ન સાંભળી યુવી આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમણે પ્રશ્નનો જવાબ આપ્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી Yuvraj Singh આ મહિનાની ૩૦ મી નવેમ્બરે પોતાની મંગેતર હેઝલ કીચ સાથે લગ્ન કરવાના છે. યુવરાજ સિંહ પોતાના લગ્નનું નિમંત્રણ આપવા માટે પોતાની માતા શબનમ સિંહની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા સંસદ ભવન પહોચ્યા છે.

યુવરાજ સિંહ અને હેઝલના લગ્ન માટે સ્પેશલ કાર્ડ બનાવ્યું છે. યુવરાજ સિંહનું લગ્ન કાર્ડ ક્રિકેટથઈ પ્રોત્સાહિત છે. લગ્ન કાર્ડને યુવરાજ હેઝલ પ્રીમિયર લીગના સ્પેશલ નામથી બનાવવામાં આવ્યું છે. જે જોવા તદ્દન અલગ છે.

યુવરાજ સિંહના લગ્ન સૌથી પહેલા પંજાબી રીતી-રિવાજ સાથે ૩૦ નવેમ્બરે ચંદીગઢમાં થશે અને ત્યાર બાદ યુવરાજ સિંહ અને હેઝલ ૨ ડિસેમ્બરે હિન્દુ રીતી-રિવાજ અનુસાર ગોવામાં પણ લગ્ન કરવામાં આવશે. દિલ્હીમાં આવેલ છત્તરપુરના ફાર્મહાઉસમાં ૫ ડિસેમ્બરે રિશેપ્શન કાર્યક્રમ થશે.

યુવરાજ સિંહ અને હેઝલની સગાઇ આ વર્ષની શરૂઆતમાં થઈ હતી, જેની જાણકારી યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી.

The post નેહા ધૂપિયાના સવાલ પર ક્લીન બોલ્ડ થયા સિક્સર કિંગ Yuvraj Singh appeared first on Vishva Gujarat.


Salman Khan ની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

$
0
0

salman-khan-fans-calls-ulia-bitch-vantur-jpg

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-1
લગભગ ત્રણ મહિના બાદ Salman Khan ની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુર મુંબઈ પાછી આવી ગઈ છે.

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-2

છેલ્લા ઘણાં મહિનાથી સલમાન અને લૂલિયાના લગ્ન અને બ્રેકઅપના સમાચાર આવ્યા રાખે છે.

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-3

તેમ છતાં, બંનેએ સંબંધ વિશે કયારેય પણ વાત કરી નથી. એવામાં, સલમાન ખાન અને લૂલિયા વંતુરની જોડી તેમના ચાહકોને ઘણી પસંદ કરે છે.

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-4

પરંતુ સલમાન ખાને એક So-called Die-Hard ચાહકો એવા પણ છે જે લૂલિયાને ખુબ જ નફરત કરી રહ્યા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ‘b**** vantur” નામનું એકાઉન્ટ બનાવ્યું છે.

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-5

જેના વિશેમાં લખ્યું છે કે, “We hate iulia, because we love salman” આ એકાઉન્ટને ધ્યાનથી જોવો તો એ સ્પસ્ટ છે કે આ લૂલિયાને છેલ્લા ઘણાં સમયથી સ્ટોક કરી રહ્યા છે.

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-6

તેમાં લૂલિયાની ઘણી વાંધાજનક ફોટોસને ગાળોથી ભરેલ કેપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-7

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-8

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-9

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-10

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-11

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-12

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-13

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-14

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-15

સલમાનની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ

salman-khan-fans-calls-iulia-bitch-vantur-16

The post Salman Khan ની ગર્લફ્રેન્ડના આવા ફોટોસથી ભરેલું છે આ એકાઉન્ટ appeared first on Vishva Gujarat.

OMG! BF નહીં તો પછી કોણ છે આ શખ્સ, જેણે TV ની નાગિનને કરી Kiss

$
0
0

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

ટીવી પર નાગિન બનીને પોપ્યુલર થઇ ચુકેલી મૌની રોયનાં કેટલાક વિડીયો મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાંથી એક શખ્સ મૌનીને Kiss કરતો દેખાઈ રહ્યો છે. આ વાત બધા જાણે છે કે મૌની 'દેવો કે દેવ...મહાદેવ' ફેમ મોહિત રૈનાને ડેટ કરી રહી છે. તો પછી હવે મૌનીને Kiss કરનાર આ શખ્સ કોણ છે? ખરેખર આ ફોટો કેટલાક દિવસ પહેલા યોજાયેલ ઇન્ડિયન ટેલીવિઝન અવોર્ડનો છે. જેમાં કોઈ એક શખ્સ મૌની રોયને બેકસ્ટેજ પર Kiss કરી રહ્યો છે.

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

ઇન્ડિયન ટેલીવિઝન અવોર્ડસનાં બેકસ્ટેજ મૌનીને Kiss કરતા દેખાયો હતો, તે શખ્સ બીજું કોઈ નહી પરંતુ, 'ઝલક દિખલા જા ૭' અને 'સો યૂ થીંક કેન ડાંસ' માં તેમના કોરિયોગ્રાફર અને ડાંસ પાર્ટનર રહી ચુકેલા પ્રતિક ઉતેરકર છે. પ્રતિક મૌનીનો ખાસ મિત્ર છે. ITA માટે તેમનો એક્ટ પ્રતીકે જ તૈયાર કર્યો હતો, પ્રતીકે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર મૌની સાથેનાં કેટલાંક ફોટોઝ શેર કર્યા છે.

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

જુઓ આગળની સ્લાઈડમાં મૌની-પ્રતિકનાં વધુ ફોટોઝ...

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

મૌની રોય અને પ્રતિક ઉતેરકર

Someone Kissing Mouni Roy Backstage At ITA

The post OMG! BF નહીં તો પછી કોણ છે આ શખ્સ, જેણે TV ની નાગિનને કરી Kiss appeared first on Vishva Gujarat.

Photos : ઘરમાં નવા મહેમાન લઈને આવ્યા Saif Ali Khan

$
0
0

alia-bhatt-saif-ali-khan-help-to-find-home-for-animals-1

સોહા અલી ખાન, કૃણાલ ખેમુ અને સૈફ અલી ખાન

alia-bhatt-saif-ali-khan-help-to-find-home-for-animals-1

મુંબઈ શહેરના બાંદ્રામાં આવેલ સેંટ થેરેસા શાળામાં આયોજીત પેટ એડોપ્શન ઇવેન્ટ યોજાયો હતો.

આલિયા ભટ્ટ

alia-bhatt-saif-ali-khan-help-to-find-home-for-animals-2

આ ઇવેન્ટમાં અભિનેત્રી આલિયા ભટ્ટ અને સોહા અલી ખાન સહિત ઘણાં બોલીવુડ સેલિબ્રિટી પહોચ્યા હતા.

આલિયા ભટ્ટ

alia-bhatt-saif-ali-khan-help-to-find-home-for-animals-3

આ દરમિયાન સેલેબ્સે ક્યુટ પપીજ ના સાથે ફોટો પડાવ્યો છે.

આલિયા ભટ્ટ

alia-bhatt-saif-ali-khan-help-to-find-home-for-animals-4

પેટા દ્વ્રારા આયોજિત આ કેમ્પેનમાં સોહા અલી ખાનના પતી કૃણાલ ખેમુ અને ભાઈ Saif Ali Khan પણ હાજર હતા.

કૃણાલ ખેમુ

alia-bhatt-saif-ali-khan-help-to-find-home-for-animals-5

ઇવેન્ટના દરમિયાન બધાએ વિવિધ જાતિઓના પપીજને ખોળામાં લીધેલા છે. જુઓ આગળ વધુ ફોટોસ...

સોહા અલી ખાન

alia-bhatt-saif-ali-khan-help-to-find-home-for-animals-6

The post Photos : ઘરમાં નવા મહેમાન લઈને આવ્યા Saif Ali Khan appeared first on Vishva Gujarat.

ટેલીવિઝનના ઓન-સ્ક્રીન Devar-Bhabhi, રિયલ લાઈફમાં છે કપલ

$
0
0

avinash

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash1

'છોટી બહુ' અને 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ -૨' જેવી સિરીયલમાં કામ કરી ચૂકેલ ટીવી એક્ટર અવિનાશ સચદેવે ગર્લફ્રેન્ડ શલમાલી દેસાઈ સાથે મેરેજ કર્યા છે. દિલચસ્પ વાત એ છે કે, શલમાલી સિરીયલ 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ -૨' માં અવિનાશની ભાભીનો રોલ પ્લે કરી ચૂકી છે.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash2

આ સિરીયલ સ્ટાર પ્લસ પર આવતી હતી. જો કે, જૂન,૨૦૧૫ ના રોજ આ સિરીયલ બંધ થઈ ગઈ હતી. અવિનાશ અને શલમાલીએ જૂન, ૨૦૧૫ માં જ મેરેજ કર્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash3

અવિનાશ અને શલમાલીના લવ મેરેજ છે. બંને સ્ટાર્સ વચ્ચે સીરિયલના શૂટિંગ સમયથી જ અફેયરની શરૂઆત થઈ હતી. જ્યારે તેઓ 'ઇસ પ્યાર કો ક્યાં નામ દુ' ની બીજી સીઝનની શૂટિંગ કરી રહ્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash4

અવિનાશ અને શલમાલીએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી મેરેજ કર્યા હતા.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash5

અવિનાશ અને શલમાલીના મેરેજ અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ સિલવાસાની હોટલમાં થયા હતા. મેરેજ દરમિયાન અવિનાશ દ્ધારા મીડિયા સાથે ગેરવર્તૂણક કરવાનો એક કિસ્સો સામે આવ્યો હતો.

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash6

ગેરવર્તૂણક કરવાનું કારણ હતું કે અવિનાશે પોતાના મેરેજ કવરેજ કરવા માટે મીડિયાને આમંત્રણ આપ્યું હતું નહિ અને  કેટલાંક મીડિયા હાઉસીસ આમંત્રણ વગર જ ઈવેન્ટને કવર કરવા પહોંચી ગયા હતાં. આ વાતને કારણે અવિનાશ મીડિયા પર ઘણો જ ગુસ્સે થયો હતો. આગળ જુઓ વધુ ફોટા......

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash7

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash8

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash9

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash10

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash11

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash12

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash13

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash13

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash14

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash15

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash16

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash17

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash18

અવિનાશ સચદેવ અને શલમાલી દેસાઈ

Avinash19

The post ટેલીવિઝનના ઓન-સ્ક્રીન Devar-Bhabhi, રિયલ લાઈફમાં છે કપલ appeared first on Vishva Gujarat.

Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

$
0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images