Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Kareena Kapoor Khan ના પહેલા બાળકની ડિલીવરી ડેટનો થયો ખુલાસો!

$
0
0

kareena123

કરીના કપૂર

kareena1

કરીના કપૂર ખાનની ડિલીવરી ડેટ આવી ગઈ છે અને આ માહિતી ખુદ કરીનાના પિતા રણધીર કપૂરે આપી છે. રણધીર કપૂરે જણાવ્યું કે, કરીના ૨૦ ડિસેમ્બરે બાળકને જન્મ આપશે.

કરીના કપૂર

kareena2

કરીના જ્યારે પણ તેના ઘરની બહાર નીકળે છે તો મીડિયા તેમના ફોટા લેવાનું ચૂકતા નથી. તાજેતરમાં કરીનાને તેમની માતા બબિતા અને પિતા રણધીર તેમને મળવા આવ્યા હતા. ત્યારે અફવા ફેલાઈ ગઈ હતી કે, કરીના હોસ્પિટલ જવાની છે.

કરીના કપૂર

kareena3

પ્રાપ્ત માહિતી મુજબ, રણધીર કપૂરે જણાવ્યું કે, કરીનાએ તેની પ્રેગ્નન્સી બહુ સારી રીતે હેન્ડલ કરી છે. હજુ અમે કહી શકીએ નહિ કે તે સર્જરી કરાવશે કે નોર્મલ ડિલીવરી થશે. અત્યારે અમે બધા બાળકના સ્વાગતની તૈયારી કરી રહ્યા છીએ.

કરીના કપૂર

 

kareena4

કરીના કપૂર ખાન થોડા જ દિવસમાં મમ્મી બનવાની છે તેમ છતાં તે સતત કામ કરી રહી છે અને ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર

kareena5

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કરીના કપૂર

kareena6

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena7

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર

kareena8

માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

કરીના કપૂર

kareena9

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

કરીના કપૂર

kareena10

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર

kareena11

The post Kareena Kapoor Khan ના પહેલા બાળકની ડિલીવરી ડેટનો થયો ખુલાસો! appeared first on Vishva Gujarat.


જાણો.. ક્યાં થઇ રહ્યા છે Yuvraj-હેઝલના મેરેજ, કોણ-કોણ સેલિબ્રિટી બનશે બારાતી?

$
0
0

yuvi

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj

ભારતના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ અને બોલિવુડ અભિનેત્રી હેઝલના મેરેજ ૩૦ નવેમ્બરે થવાના છે. યુવરાજ અને હેઝલના મેરેજ ક્યાં થશે અને કોણ-કોણ ગેસ્ટ આ મેરેજમાં સામેલ થશે તે વિશે યુવરાજની માતા શબનમ સિંહે ખુલાસો કર્યો છે. યુવરાજના મેરેજ એક ખાનગી રીતે ઓર્ગેનાઈઝ કરવામાં આવશે. તેમના મેરેજ ચંડીગઢની લલિત હોટલમાં થશે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj1

યુવરાજની માતાએ હેઝલ માટે ખાસ શોપિંગ કરી છે. જો કે,યુવરાજ સિંહ આજકાલ રણજી ટ્રોફીમેચમાં વ્યસ્ત છે, આ કારણે તેમની શોપિંગ તેમની માતા કરી રહી છે. યુવરાજ માટે તેમના ડિઝાઈનર ફ્રેન્ડ ખાસ શેરવાની તૈયાર કરી રહ્યા છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj2

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટના મેદાન અને બોલિવુડની સિલ્વર દુનિયાની વચ્ચે રોમાંસની ઘણી સ્ટોરી છે. તેમાંથી મેરેજ સુધી પહોચનાર એક સ્ટોરી બનવા જઈ રહી છે યુવરાજ સિંહ અને હેઝલ કિચની લવ સ્ટોરી. જી હાં, આ તે જ હેઝલ છે જે ઘણી એડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે અને બોડીગાર્ડમાં સલમાન ખાન-કરીનાની સાથે જોવા મળી હતી.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj3

પ્રાપ્ત માહિતી મુજબ, આ કપલ એક મેરેજ નહિ પરંતુ બે રીત-રિવાજ મુજબ મેરેજ કરશે. ફર્સ્ટ મેરેજ ચંડીગઢના એક ગુરુદ્ધારામાં થશે. તમને જણાવી દઈએ કે યુવરાજનો પરિવાર અને તેમના ગુરુજી આ શહેરમાં રહે છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj4

તે દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પણ હાજર રહેશે. તેમાં ક્રિકેટ જગતથી સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને ઘણા મોટા ખેલાડી સામેલ થઇ શકે છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ખેલાડી ૩૦ નવેમ્બરે મોહાલીમાં રહેશે તો મેરેજમાં સામેલ થશે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj5

તો બીજી તરફ, ગોવામાં હિંદુ રીત-રિવાજથી તેઓ બીજીવાર મેરેજ કરશે. તેમાં બંનેના ફ્રેન્ડ્સ સામેલ થશે. સંગીત સેરેમની અને રિસેપ્શન ૫ ડિસેમ્બરે હશે. તો બીજી તરફ, દિલ્હીના ફાર્મહાઉસમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj6

યુવરાજ અને હેઝલના મેરેજની તૈયારી ધૂમધામથી ચાલી રહી છે. તે દરમિયાન તેમના વેડિંગ કાર્ડનો ફોટો પણ સામે આવ્યો છે. ગોલ્ડન રંગનું આ કાર્ડ ક્રિકેટ થીમને ધ્યાનમાં રાખી ડિઝાઈનર સેન્ડી અને કપિલ ખુરાનાએ તૈયાર કર્યું છે. તેનું ટાઈટલ છે 'યુવરાજ અને હેઝલ પ્રીમિયર લીગ.'

યુવરાજ સિંહ અને હેઝલ કીચ

yuvraj7

સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ.પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું. થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી.

 

The post જાણો.. ક્યાં થઇ રહ્યા છે Yuvraj-હેઝલના મેરેજ, કોણ-કોણ સેલિબ્રિટી બનશે બારાતી? appeared first on Vishva Gujarat.

‘Dear Zindagi’પર નોટબંધીની અસર નહિ, બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર કમાણી!

$
0
0

dz

આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનની ફિલ્મ 'ડિયર જિંદગી' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મની કમાણી પર નોટબંધીની અસર જોવા મળી રહી નથી. ફિલ્મે લગભગ ૨ દિવસમાં ૨૦ કરોડની કમાણી કરી છે. 'ડિયર જીંદગી' મલ્ટીપ્લેકસમાં સારું પરફોર્મ કરી રહી છે. જો કે, સિંગલ થિયેટરમાં સારો રિસ્પોન્સ જોવા મળતો નથી.

ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે ટ્વીટ કરી કહ્યું કે, ડિયર જિંદગીએ બીજા દિવસે પણ સારી કમાણી કરી હતી. ફિલ્મની કમાણી શુક્રવારે ૮.૭૫ કરોડ રૂપિયા અને શનિવારે ૧૧.૨૫ કરોડ રૂપિયા, કુલ ૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ગૌરી શિંદેની 'ડિયર જિંદગી' ભારતની ૧૨૦૦ સ્ક્રીન્સ પર અને દુનિયાભરની ૬૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ છે. કારકિર્દીની શરૂઆતમાં ગૌરીએ ૧૦૦ થી વધુ એડ ફિલ્મ્સ કરી હતી. ત્યારબાદ ૨૦૧૨ માં તેમણે 'ઈંગ્લીશ વિંગલીશ' બનાવી બધાના દિલ જીતી લીધા હતા. 'ડિયર જિંદગી' માં શાહરૂખ અને આલિયાની જોડી ફર્સ્ટ ટાઈમ નજર આવી.

ફિલ્મની સ્ટોરીનો મહત્વનો રોલ કાયરા (આલિયા ભટ્ટ) નો છે જે એક સિનેમેટોગ્રાફર છે અને પરફેક્ટ જિંદગીની તલાશમાં છે. તેનું સપનું પોતાની ફિલ્મ ડિરેકટ કરવાની છે. તે દરમિયાન તેની મુલાકાત પ્રોડ્યુસર રઘુવેન્દ્ર (કૃણાલ કપૂર) સાથે થાય છે. પરંતુ કોઈક કારણોસર તેની ફ્રેન્ડશિપ તૂટી જાય છે. ત્યારબાદ તે સિદ (અંગદ બેદી) અને રૂમી (અલી ઝફર) સાથે મળે છે પરંતુ કોઈ ખાસ વસ્તુની તલાશમાં તે ખોવાઈ જાય છે.

જ્યારે તે મુંબઈથી ગોવા શિફ્ટ થાય છે તો તેની ડોક્ટર જહાંગીર ખાન ઉર્ફે જગ (શાહરૂખ ખાન) સાથે મુલાકાત છે. જે કાયરાને જીવન જીવવાનું શીખવાડે છે. જગ હંમેશાથી કાયરાના વિચાર અને તેની જીવન જીવવાની રીતને પરફેક્ટ કરે છે અને અંતે ફિલ્મને અંજામ મળે છે.

The post ‘Dear Zindagi’ પર નોટબંધીની અસર નહિ, બોક્સ ઓફિસ પર કરી ધમાકેદાર કમાણી! appeared first on Vishva Gujarat.

યુવીના મેરેજમાં Virat Kohli અને અનુષ્કા કરશે આ મોટો ખુલાસો

$
0
0

virat-kohli-and-anushka-to-make-their-relationship-official-at-yuvraj-singhs-wedding

ઇન્ડીયન ક્રિકેટ ટેસ્ટ ટીમના કેપ્ટન Virat Kohli ચોગ્ગા અને સિક્સરથી ઘણી હસીનાઓને ક્લીન બોલ્ડ કરી ચુક્યા છે. પરંતુ વિરાટ કોહલીનું દિલ બોલીવુડની ટોપ અભિનેત્રી અનુષ્કા શર્મા પર આવ્યું છે. વિરાટ અને અનુષ્કા શર્મા વર્ષોથી એકબીજાના રિલેશનશિપમાં છે. થોડાક મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે, બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું પરંતુ હવે બંનેની વચ્ચે બધું સારૂ થઈ ગયું છે. વિરાટ અને અનુષ્કા એક વાર ફરીથી સાથે થઈ ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની વચ્ચે બ્રેક અપ એટલા માટે થયું હતું કેમકે વિરાટ કોહલી તેમના પર લગ્નનું પ્રેશર આપી રહ્યા હતા અને અનુષ્કા શર્મા અત્યારે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા ઈચ્છતી હતી. ઘણા મહિના સુધી એક-બીજાથઈ અલગ રહ્યા બાદ કદાચ બંને હવે પોતાના સંબંધને આગળ વધારવા ઈચ્છે છે. સુત્રો અનુસાર બંને પોતાના સંબંધને ઓફિસિયલ કરવા માટે તૈયાર છે. યુવરાજ સિંહ અને હેઝલના લગ્નમાં વિરાટ કોહલીની સાથે-સાથે તેમની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માને આમંત્રિત કરવામાં આવ્યા છે અને લગ્નમાં થઈ શકે છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સુત્રો અનુસાર, યુવીની ગેસ્ટ યાદીમાં અનુષ્કાનું નામ સામેલ છે. અનુષ્કા શર્મા ઘણી વખત વિરાટ કોહલી સાથે સ્પોટ થઈ છે અને તે વિરાટ કોહલીનો હોસલો વધારવા ઘણી વખત મેચ જોવા પણ જાય છે. બંનેએ પરંતુ ક્યારેય પણ પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નથી. એવામાં યુવરાજ સિંહના લગ્નમાં દરેક પત્રકાર આવશે. મીડિયાની સમગ્ર નજર તેમના લગ્ન પર રહેશે. એવામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જો આ લગ્નમાં સાથે આવશે તો એ વાત સ્પસ્ટ થઈ જાશે કે બંને હવે પોતાના સંબંધને ઓફિસિયલ કરવ ઈચ્છે છે અને પોતાના સંબંધને આગળ વધારવા ઈચ્છે છે.

The post યુવીના મેરેજમાં Virat Kohli અને અનુષ્કા કરશે આ મોટો ખુલાસો appeared first on Vishva Gujarat.

આ ફેમસ ટીવી એકટ્રેસે કર્યા મેરેજ, પતિ સાથે પહોચી સનાયા ઈરાની

$
0
0

tv123

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv

ટીવી એક્ટ્રેસ રોશની ચોપડાની બહેન દિયાએ રવિવારે તેના બોયફેન્ડ રિચી મહેતા સાથે મેરેજ કર્યા હતા. દિયા લાસ્ટ ટાઈમ 'મિસિસ કૌશિક કી પાંચ બહુએ' શો માં જોવા મળી હતી. આ વર્ષે એપ્રિલમાં તેમણે સગાઈ કરી હતી.

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv1

રિચી મહેતા સીઆરએમ એન્ડ લોયલ્ટી કંપનીના માર્કેટિંગ લાઉન્જ પાર્ટનરશિપના મેનેજિંગ ડિરેકટર છે. ૨૭ નવેમ્બરે આ કપલે પંજાબી રીત-રિવાજથી મેરેજ કર્યા હતા. મેરેજ બહુ શાનદાર રીતે થયા હતા.

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv2

દિયાની મોટી બહેન મેરેજની મેડઓફ ઓનર હતી તો બીજી તરફ, જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું તે સ્ટાર કપલ હતું ઈરાની અને મોહિત સહેગલ.

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv3

બંને પોતાની ક્યુટ કેમેસ્ટ્રીના કારણે મેરેજમાં લાઈમલાઈટમાં રહ્યા છે. બંને ઘણા સ્ટનિંગ લાગી રહ્યા હતા.

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv4

સનાયા દુલ્હનની બેસ્ટ ફ્રેન્ડ હોવાના કારણે મેરેજ દરેક જગ્યાએ હાજર હતી. તમને જણાવી દઈએ કે, નોટબંધીના કારણે મેરી આશિકી તુમસે હી એક્ટરના મેરેજ તૂટી ગયા હતા. આગળ જુઓ વધુ ફોટા....

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv5

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv6

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv7

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv8

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv9

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv10

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv11

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv13

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv14

ટીવી એક્ટ્રેસ દિયા ચોપડા

tv15

The post આ ફેમસ ટીવી એકટ્રેસે કર્યા મેરેજ, પતિ સાથે પહોચી સનાયા ઈરાની appeared first on Vishva Gujarat.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

$
0
0

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line99

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-1

સુપર મોડલ એલેસ્સાન્દ્રા એમ્બ્રોસિયાએ હમણાં જ એક સ્વિમસ્યુટ લાઇન માટે ફોટોશૂટ કરાવ્યું છે.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-2

આ ફોટોશૂટના કેટલાક ફોટોસ સોશિયલ સાઈટ્સ પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-3

આ નવા ફોટોશૂટમાં એલેસ્સાન્દ્રા એમ્બ્રોસિયાના હોટ અને બોલ્ડ લુક દેખાઈ રહ્યો છે.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-4

આ ફોટોશૂટ તેમણે માલદીવમાં કરાવ્યું છે. કેટલાક ફોટોસમાં તે બીકીનીમાં પણ દેખાઈ રહી છે.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-5

એલેસ્સાન્દ્રા એમ્બ્રોસિયાએ ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટના કેટલાક ફોટોસ શેર કર્યા છે.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-6

એલેસ્સાન્દ્રા એમ્બ્રોસિયાનું આ નવું ફોટોશૂટ ખુબ જ બોલ્ડ છે.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-7

એક ફોટામાં તે કલરફૂલ બીકીનીમાં દેખાઈ રહી છે. જયારે એક અન્ય ફોટામાં બ્લેક કલરની બીકીનીમાં સ્વિમિંગ પુલમાં દેખાઈ રહી છે.

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-8

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ એલેસ્સાન્દ્રા એમ્બ્રોસિયા ઘણા મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચુકી છે. તે ઘણાં ફેમસ ફેશન શોમાં રેમ્પ વોક કરી ચુકી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-9

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-10

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-11

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-12

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-13

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-14

Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

alessandra-ambrosio-photoshoot-for-swimsuit-line-15

The post Alessandra Ambrosio એ Swimsuit Line માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું…જેને જોઈ તમે પણ કહેશો Wow!!

$
0
0

yuvi

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj1

ટીમ ઇન્ડિયાના સ્ટાર બલ્લેબાઝ યુવરાજ સિંહ હવે બહુ જલ્દી ટીમ ઇન્ડિયા કેબ્રિટીશ-મોરેશિયન મોડલ હેઝલ કીચ સાથે લગ્નગ્રંથીથી જોડાવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, હેઝલ કીચની સાથે તે ૩૦ નવેમ્બરે ચંડીગઢમાં મેરેજ કરવાના છે.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj

આ મેરેજને યાદગાર બનાવવા માટે યુવી અને હેઝલ પૂરું જોર લગાવી દીધું છે. તાજેતરમાં તેમના વેડિંગ કાર્ડની ઝલક લોકોને જોવા મળી છે જેના ફોટા હવે ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

unnamed-1

થોડા દિવસ પહેલા જ યુવીએ વડાપ્રધાન મોદીને પણ કાર્ડ આપી આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ તેમના મેરેજની ચર્ચા વધારે તેજ થઇ ગઈ હતી.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

unnamed-2

'બોડીગાર્ડ' ફેમ એક્ટ્રેસ હેઝલ કીચ અને ક્રિકેટર યુવરાજ સિંહ નવેમ્બરના અંતમાં મેરેજ કરવાના છે. મેરેજની તૈયારી ધૂમધામથી ચાલી રહી છે.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

unnamed

ગોલ્ડન રંગનું આ કાર્ડ ક્રિકેટ થીમને ધ્યાનમાં રાખી ડિઝાઈનર સેન્ડી અને કપિલ ખુરાનાએ તૈયાર કર્યું છે. તેનું ટાઈટલ છે 'યુવરાજ અને હેઝલ પ્રીમિયર લીગ.'

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj2

યુવરાજ-હેઝલના મેરેજ ચંડીગઢમાં ૩૦ નવેમ્બરે થશે, તેમાં મોટાભાગના ફેમિલી મેમ્બર્સ હાજર રહેશે. ૨ ડિસેમ્બરે ગોવામાં હિંદુ રીત-રિવાજથી બીજીવાર મેરેજ કરશે. તેમાં બંનેના ફ્રેન્ડ્સ સામેલ થશે.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj3

સંગીત સેરેમની અને રિસેપ્શન ૫ ડિસેમ્બરે હશે. તો બીજી તરફ, દિલ્હીના ફાર્મહાઉસમાં રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj4

સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ. પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj5

થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી.

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj7

Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું

yuvraj8

The post Yuvraj અને હેઝલનું વેડિંગ કાર્ડ છે કંઇક આવું… જેને જોઈ તમે પણ કહેશો Wow!! appeared first on Vishva Gujarat.

બોલ્ડ લૂકમાં જોવા મળી મહાદેવની પાર્વતી, આ ખાસ જગ્યા પર કરાવ્યું ટેટુ

$
0
0

sonarika

સોનારિકા ભદોરિયા

sonarika1

ફેમસ ટીવી શો 'દેવો કે દેવ મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ચૂકેલ ફેમસ એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ગળામાં 'વંડરલસ્ટ' નામનું ટેટુ બનાવ્યું છે. વંડરલસ્ટનો અર્થ છે સફરની મજા.

સોનારિકા ભદોરિયા

sonarika-2

તમને જણાવી દઈએ કે, સોનારિકા અત્યારે તેની અપકમિંગ ફિલ્મ 'સાંસે' નું પ્રમોશન કરી રહી છે. સાંસે એક હોરર-રોમેન્ટિક મુવી છે. તેનું શૂટિંગ મોરિશિયસની હોન્ટેડ જગ્યા પર થયું છે. ફિલ્મમાં સોનારિકાની સાથે રજનીશ દુગ્ગલ પણ કામ કરી રહ્યા છે.

સોનારિકા ભદોરિયા

Sonarika1

શો 'દેવો કે દેવ... મહાદેવ' માં પાર્વતીનો રોલ પ્લે કરી ફેમસ થયેલ એક્ટ્રેસ સોનારિકા ભદોરિયા એ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો પોસ્ટ કર્યો હતો.

સોનારિકા ભદોરિયા

sonarika2

સોનારિકા ભદોરિયા આ બિકીની ફોટાના કારણે ચર્ચાનો વિષય બની હતી. ધાર્મિક રોલ પ્લે કર્યા પછી જાહેરમાં આવા ફોટા પોસ્ટ કરવા પર લોકો તેની ટીકા કરી કરી હતી. જો કે, સોનારિકાએ તેમના પર વળતો પ્રહાર કર્યો હતો.

સોનારિકા ભદોરિયા

sonarika3

સોનારિકાના અંગત જીવન સાથે જોડાયેલ કેટલીક બાબતો જણાવીએ તો સોનારિકાના જીવનમાં પ્રેમે દસ્તક આપી દીધી છે.

સોનારિકા ભદોરિયા

sonarika4

જી હાં, પહેલા તો તમને જણાવી દઈએ કે તે ટીવીની દુનિયાથી અલગ થઈ ચૂકી છે અને સાઉથના ફિલ્મોમાં કામ કરવા લાગી છે.

સોનારિકા ભદોરિયા

sonarika5

હવે તેના વિષે ચર્ચા છે કે, તે વિકાસ નામના એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છે. જો કે, બંને પોતાના રિલેશનશિપ વિષે કોઈ માહિતી આપી નથી પરંતુ સોનારિકાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ ફોટા ઘણું વધુ કહી રહ્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

સોનારિકા ભદોરિયા

sonarika6

સોનારિકા ભદોરિયા

sonarika7

સોનારિકા ભદોરિયા

sonarika9

સોનારિકા ભદોરિયા

sonarika10

સોનારિકા ભદોરિયા

sonarika11

સોનારિકા ભદોરિયા

sonarika12

સોનારિકા ભદોરિયા

sonarika17

 

The post બોલ્ડ લૂકમાં જોવા મળી મહાદેવની પાર્વતી, આ ખાસ જગ્યા પર કરાવ્યું ટેટુ appeared first on Vishva Gujarat.


શું તમે ક્યારેય જોયા છે દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos ?

$
0
0

Hot and Unseen Pics of Disha Vakani aka Daya Gada

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-1

ભારતીય ટેલીવિઝનની બેસ્ટ કોમેડી સીરીયલમાં 'દયાભાભી' ના નામથી પ્રખ્યાત Disha Vakani નો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ માં અમદાવાદમાં થયો હતો. દિશાને નાનપણથી જ અભિનયનો શોખ હતો. તેમણે પોતાના કરિયરનો પ્રારંભ ગુજરાતી નાટક કમલ પટેલ v/s ધમાલ પટેલ અને લાલી લીલાથી કર્યો હતો.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-2

દિશાએ બોલીવુડમાં દેવદાસ (૨૦૦૨) અને જોધા અકબર(૨૦૦૮) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-3

દિશા અત્યારે ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'' માં દેખાઈ રહી છે.દિશાએ અમદાવાદની સિદ્ધાર્થ સ્કુલમાંથી અભ્યાસ કર્યો છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દિશાએ પોતાનો અભ્યાસ અમદાવાદમાંથી કર્યો છે. તેણે ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક આર્ટમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-5

દિશાના પિતા ભીમ વાકાણી પણ અભિનય ક્ષેત્રમાં વર્ષોથી કાર્યરત છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દિશાના ભાઈ મયુર વાકાણી એક પેઈન્ટર છે ને તેઓ અભિનય ક્ષેત્રે પણ કાર્યરત છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

મયુર સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' માં પણ દિશાના ભાઈની ભૂમિકા ભજવી રહ્યા છે. મયુરના લગ્ન હેમાલી સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ છે.

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, દિશાએ મુંબઈ સ્થિત સીએ મયુર સાથે સગાઈ કરી હતી. આ વાત ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'' ના ડાયરેક્ટર અસિત મોદીએ પણ કન્ફર્મ કરી હતી. આજે અમે તમારા માટે તમારી ફેવરેટ દિશા વાકાણીના Hot And Unseen Photos લઈને આવ્યા છીએ જેને જોઈને તમારી આંખો ૪ થઇ જશે.

જુઓ તેમના વધુ ફોટોસ....

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

C

દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos

hot-and-unseen-pics-of-disha-vakani-aka-daya-gada-12

The post શું તમે ક્યારેય જોયા છે દયાબેન ઉર્ફે Disha Vakani ના Unseen Photos ? appeared first on Vishva Gujarat.

Shilpa Shetty એ ઈન્ટરવ્યુમાં આપી ખોટી માહિતી, ટ્વિટર પર ઉડવા લાગી મજાક

$
0
0

shilpa

સામાન્ય રીતે બોલિવુડ સ્ટાર્સ ટ્વીટર દ્ધારા અવારનવાર તેમના ફેંસ સાથે જોડાયેલ રહે છે. પરંતુ કયારેક આ ટ્વીટર મુશ્કેલી પણ ઉભી કરી દે છે. આવું જ કંઇક થયું છે શિલ્પા શેટ્ટીની સાથે.તાજેતરમાં તેણે બાળકોના સ્કૂલના સિલેબસ સાથે જોડાયેલ એક મુદ્દા પર સમાચારપત્ર સાથે પોતાના વિચાર શેર કર્યા હતા. પરંતુ ત્યારબાદ એક મુસીબત ઉભી થઇ ગઈ છે.

વાસ્તવમાં શિલ્પા શેટ્ટીએ જોર્જ ઓરવેલની ફેમસ બુક 'એનિમલ ફાર્મ' વિશે કમેન્ટ કરી હતી અને ત્યારબાદ ટ્વીટર પર તેની મજાક ઉડવા લાગી છે. શિલ્પાએ સમાચારપત્રને જણાવ્યું કે, એનિમલ ફાર્મ જેવી બુક બાળકોને જાનવરો પ્રતિ પ્રેમ અને તેમની દેખરેખ કરવાનું શીખવાડે છે. આ બુકને સ્કૂલમાં બાળકોના અભ્યાસ માટે આપવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, અંગ્રેજી સાહિત્ય જગતમાં જોર્જ ઓરવેલનું મોટું નામ છે. તેમના પુસ્તક 'એનિમલ ફાર્મ' માં રાજકીય વ્યવસ્થા પર વ્યંગ કરવામાં આવ્યો છે. આ પુસ્તકની ગણતરી પસંદિત પુસ્તકમાં થાય છે. આ બુકમાં જાનવરોને કિરદાર બનાવી એક સ્ટોરી બનાવવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, સત્તામાં રહેવા માટે સત્તાધારી લોકો પોતાના ફ્રેન્ડને દગો આપવાનું ચૂકતા નથી. આ સ્ટોરી આજે પણ પ્રાસંગિક છે.

The post Shilpa Shetty એ ઈન્ટરવ્યુમાં આપી ખોટી માહિતી, ટ્વિટર પર ઉડવા લાગી મજાક appeared first on Vishva Gujarat.

૨૦૧૮ ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મની તૈયારી શરુ, જોવા મળ્યો આમિરનો લૂક

$
0
0

aamir-khan-to-sport-lean-look-and-grow-beard-for-thugs-of-hindustan

સુપરસ્ટાર આમિર ખાને ફિલ્મ 'દંગલ' માટે ઘણું વજન વધાર્યું હતું. હવે તે પોતાનું વજન ઘટાડતા નજર આવી રહ્યા છે. તેનું કારણ છે બીજી ફિલ્મ. સુપરસ્ટાર આમિર ખાને કહ્યું કે, તેમની અપકમિંગ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં તે એક દુબળા-પાતળા લૂકમાં જોવા મળશે અને તેની સાથે તે તેમના વાળ પણ વધાશે અને દાઢી પણ રાખશે.

દંગલના પ્રચાર કાર્યક્રમમાં આવેલ આમિરની દાઢી હતી અને તેમણે તેમના વાળને સ્કાર્ફથી કવર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ લૂક અમિતજી એટલે કે અમિતાભ બચ્ચનની સાથે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માટે છે. આ કમ્પ્લીટ લૂક નથી. હું મારી દાઢી અને વાળ વધારી રહ્યો છું. હું નથી જાણતો કે અંતે મારું લૂક શું હશે. મને આ વિશે બે મહિનામાં જણાવવામાં આવશે.

આમિરે તો એવું પણ કહ્યું કે, તે પોતાની આગામી ફિલ્મ 'દંગલ' નો પ્રચાર કરવા માટે તેના મિત્ર સલમાન ખાનના લોકપ્રિય કાર્યક્રમ બિગબોસમાં જશે નહિ. આમિરને સલમાનના કાર્યક્રમ બિગબોસમાં ફિલ્મનું પ્રમોશન કરવા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, હું ફિલ્મનો પ્રચાર ટીવી પર કરીશ નહિ. અમારી પાસે ફિલ્મનું ટ્રેલર અને પ્રોમો છે.

The post ૨૦૧૮ ની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મની તૈયારી શરુ, જોવા મળ્યો આમિરનો લૂક appeared first on Vishva Gujarat.

Photos : ડિઝાઈનર સાથે બિકીનીમાં જોવા મળી Katrina Kaif

$
0
0

katrina-kaif-joins-manish-malhotra-for-a-pre-birthday-bash-in-maldives

ડિઝાઈનર સાથે બિકીનીમાં જોવા મળી કૈટરીના કૈફ

katrina-kaif-joins-manish-malhotra-for-a-pre-birthday-bash-in-maldives-1
માલદીવ : અભિનેત્રી Katrina Kaif એક લોકપ્રિય મેગેઝીન માટે ફોટોશૂટના કારણે માલદીવમાં છે. પરંતુ અહી પર કૈટરીના કૈફ એકલી નથી, તેમની સાથે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા છે.

ડિઝાઈનર સાથે બિકીનીમાં જોવા મળી કૈટરીના કૈફ

katrina-kaif-joins-manish-malhotra-for-a-pre-birthday-bash-in-maldives-2

કૈટરીના કૈફની ફોટોસ સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

ડિઝાઈનર સાથે બિકીનીમાં જોવા મળી કૈટરીના કૈફ

katrina-kaif-joins-manish-malhotra-for-a-pre-birthday-bash-in-maldives-4

ખરેખર, તેમાં એક ફોટોસમાં કૈટરીના કેફ મનીષ મલ્હોત્રાની સાથે દેખાઈ રહી છે. આ ફોટોસમાં તે બ્લેક બીકીનીમાં મનીષ મલ્હોત્રાની સાથે બેઠેલી દેખાઈ રહી છે. આ ફોટોસની ખુબ ચર્ચા થઈ રહી છે.

ડિઝાઈનર સાથે બિકીનીમાં જોવા મળી કૈટરીના કૈફ

katrina-kaif-joins-manish-malhotra-for-a-pre-birthday-bash-in-maldives-5

માલદીવમાં સમગ્ર ટીમે મળીને મનીષ મલ્હોત્રાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

ડિઝાઈનર સાથે બિકીનીમાં જોવા મળી કૈટરીના કૈફ

katrina-kaif-joins-manish-malhotra-for-a-pre-birthday-bash-in-maldives-6

આ મનીષ મલ્હોત્રાના પ્રી-બર્થડેની ઉજવણી છે. તેમનો જન્મદિવસ ૫ ડિસેમ્બરે છે પરંતુ બધાએ મળીને ૯ પહેલા જ તેમની સાથે કેક કાપી લીધી છે.

The post Photos : ડિઝાઈનર સાથે બિકીનીમાં જોવા મળી Katrina Kaif appeared first on Vishva Gujarat.

કંઈક આ રીતે ગોવામાં બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે Kishwar Merchant

$
0
0

kishwer

કિશ્વર મર્ચન્ટ

kishwer1

બિગબોસ સીઝન ૯ નું સેલિબ્રિટી કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાના છે. તાજેતરમાં કિશ્વરે તેના ક્લોઝ ફ્રેન્ડ્સની સાથે ગોવામાં બેચલર પાર્ટી સેલિબ્રેટ કરી છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer2

ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer3

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કિશ્વરના કાઝીન્સે તેના માટે બેચલર પાર્ટી રાખી હતી. બિગ બોસ સિઝન ૯ માં નજર આવેલ ટીવી કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાના છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer4

'Sukish' નામથી ફેમસ આ કપલ ૬ વર્ષ ડેટિંગ પછી લગ્નગ્રંથીથી જોડાશે. તાજેતરમાં બંને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોશૂટમાં બંને સુંદર નજર આવી રહ્યા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer5

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

કિશ્વર મર્ચન્ટ

kishwer6

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

કિશ્વર મર્ચન્ટ

kishwer7

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે, મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

કિશ્વર મર્ચન્ટ

kishwer1

આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે. બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન કિશ્વરના કાઝીન્સે તેના માટે બેચલર પાર્ટી રાખી હતી.

કિશ્વર મર્ચન્ટ

kishwer2

કિશ્વર મર્ચન્ટ

kishwer3

કિશ્વર મર્ચન્ટ

 

kishwer4

કિશ્વર મર્ચન્ટ

 

kishwer5

કિશ્વર મર્ચન્ટ

kishwer6

કિશ્વર મર્ચન્ટ

kishwer7

કિશ્વર મર્ચન્ટ

kishwer8

કિશ્વર મર્ચન્ટ

kishwer9

The post કંઈક આ રીતે ગોવામાં બેચલર પાર્ટી એન્જોય કરી રહી છે Kishwar Merchant appeared first on Vishva Gujarat.

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના, જોતા જ ખુલી ગઈ તેની પોલ

$
0
0

iggy-azalea-wardrobe-malfunctions-moments

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના

iggy-azalea-wardrobe-malfunctions-moments-1

લન્ડન : પ્રખ્યાત મોડલ Iggy Azalea GQ ઓસ્ટ્રેલિયન મેન ઓફ ધ ઈયર એવોર્ડ શોમાં થોડી વધારે જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના

iggy-azalea-wardrobe-malfunctions-moments-2

ઉલ્લેખનીય છે કે, તેમણે માત્ર બ્રા લેસ બ્લેક કોટ પહેર્યો હતો. આ કારણથી જ તે Oops Moment નો શિકાર થઈ ગઈ છે.

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના

iggy-azalea-wardrobe-malfunctions-moments-3

સુત્રો અનુસાર, જયારે તસ્વીરને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે આ પૂરી બાબત શું છે.

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના

iggy-azalea-wardrobe-malfunctions-moments-4

તસ્વીરોમાં સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે તેમણે બ્રેસ્ટ સર્જરી કરાવી છે.

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના

iggy-azalea-wardrobe-malfunctions-moments-5

આ ઘટના બાદ તે ફેશન ઇન્ડસ્ટ્રીના દરેક વ્યક્તિના મોઢે તેમનું જ નામ છવાયેલું છે.

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના

iggy-azalea-wardrobe-malfunctions-moments-6

તમને જણાવી દઈએ કે, તેમણે World's Best Vagina એવોર્ડ મળી ચુક્યો છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના

iggy-azalea-wardrobe-malfunctions-moments-7

The post Oops ! ઇવેન્ટમાં માત્ર બ્લેક કોટમાં જ પહોંચી આ હસીના, જોતા જ ખુલી ગઈ તેની પોલ appeared first on Vishva Gujarat.

OMG! Aamir Khan ની પત્ની કિરણના ઘરમાંથી થઇ ૮૦ લાખના ઘરેણાની ચોરી

$
0
0

amir-khan

મુંબઈની બાંદ્રા સ્થિત આમિર ખાનની પત્ની કિરણ રાવના ઘરમાંથી ૮૦ લાખ રૂપિયાની જ્વેલરીની ચોરી થઇ ગઈ છે. કિરણના એક સંબંધીએ ખાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. પોલીસે કલમ ૪૫૩ હેઠળ કેસ નોંધાવ્યો છે અને તેની તપાસ શરુ થઇ ગઈ છે. કિરણ રાવ અને આમિર ખાન કાર્ટર રોડ સ્થિત એક એપાર્ટમેન્ટમાં રહે છે. ફરિયાદ પ્રમાણે કિરણને ગયા અઠવાડિયે જ ખબર પડી કે, તેની હીરાની અંગૂઠી અને નેકલેસ ગાયબ છે.

સૂત્રોએ જણાવ્યું કે, નોકરાણી પર ચોરીની શંકા છે. અત્યારે પોલીસના હાથમાં કોઈ પુરાવા નથી. પોલીસે અત્યાર સુધી કિરણ રાવની કુક ફરજાના, આસિસ્ટન્ટ સુજૈના, નોકરાણી જુમકીની પુછપરછ કરવામાં આવી રહી છે. સવારથી સાંજ સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી સમગ્ર ઘટના પર પોલીસ અને કિરણ રાવનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

The post OMG! Aamir Khan ની પત્ની કિરણના ઘરમાંથી થઇ ૮૦ લાખના ઘરેણાની ચોરી appeared first on Vishva Gujarat.


જુઓ…. ફેમસ ટીવી એક્ટ્રેસ Gauri Tonk ના બેબી શાવરના Pics

$
0
0

tonk

ગૌરી ટોંક

gauri

ફેમસ ટીવી સીરીયલ્સ 'કસોટી જિંદગી કી' અને 'નચ બલિએ-૨' માં કામ કરી ચૂકેલ એક્ટર યશ ટોંક અને તેમની પત્ની વાઈફ ગૌરી બીજી વાર પેરેન્ટ્સ બનવાના છે.

ગૌરી ટોંક

tonk1

જી હાં, ગૌરી અત્યારે પ્રેગ્નન્ટ છે અને તે આગામી વર્ષે જાન્યુઆરીના અંતમાં બેબીને જન્મ આપશે.  તાજેતરમાં ગૌરીનું બેબી શાવર રાખવામાં આવ્યું હતું. તેમાં તેની ફ્રેન્ડ હુનર હેલ, છવી મિત્તલ અને નિધિ ઉત્તમ પણ હાજર હતી.

ગૌરી ટોંક

tonk2

તમને જણાવી દઈએ કે, ગૌરી-યશની ફર્સ્ટ મુલાકાત એકતા કપૂરના ફેમસ શો 'કહી કિસી રોઝ' દરમિયાન થઇ હતી. 'નચ બલિએ-૨' માં બંનેની જોડી રનર-અપ રહી હતી.

ગૌરી ટોંક

tonk3

તમને જણાવી દઈએ કે, યશ અને ગૌરી પહેલાથી ૧૩ વર્ષની પુત્રી પરીના પેરેન્ટ્સ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ગૌરીને તેમની બેબીને લઈને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે, પરીની જેમ જ અમારું આ બાળક પણ અનપ્લાન્ટ છે.

ગૌરી ટોંક

tonk4

પરીનો જન્મ અમારી ફર્સ્ટ મેરેજ એનિવર્સરીની બે અઠવાડિયા પહેલા થયો હતો. ગૌરી તેનું ફર્સ્ટ બેબી ગર્લ ઈચ્છતી હતી પરંતુ આ વખતે તેણે કોઈ પ્રેફરન્સ જણાવ્યો નથી.

ગૌરી ટોંક

tonk5

ટીવીની સાથે યશ ટોંક ઘણા ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂક્યો છે. તેણે 'જય હો', 'મૈં ઔર મિસેજ ખન્ના', 'ફાઈટ ક્લબ', 'પોપકોર્ન ખાઓ મસ્ત હો જાઓ', 'જાનશીં', 'ઈશ્ક-વિશ્ક', 'કુછ તો હૈ' અને 'સંઘર્ષ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

ગૌરી ટોંક

tonk6

જ્યારે ગૌરીની વાત કરવામાં આવે તો તે એક ફેમસ ટીવી એક્ટ્રેસ છે. તે  રિયાલીટી શો 'નચ બલિયે-2'ની ફાઈનાલિસ્ટ પણ રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

ગૌરી ટોંક

tonk7

ગૌરી ટોંક

tonk8

ગૌરી ટોંક

tonk9

The post જુઓ…. ફેમસ ટીવી એક્ટ્રેસ Gauri Tonk ના બેબી શાવરના Pics appeared first on Vishva Gujarat.

Shahrukh Khan એ બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

$
0
0

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-5

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-1

બોલીવુડના અભિનેતા Shahrukh Khan નો એક જુનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં શાહરૂખ ખાન એક બાથરૂમમાં મોડલ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-2

ઉલ્લેખનીય છે કે, આ મોડલ બાથરૂમમાં નાહતી હોય છે. ત્યારે ત્યાં અચાનક શાહરૂખ ખાન આવે છે અને તે પણ બાથરૂમમાં જતા રહે છે.

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-3

ત્યાર બાદ શાહરૂખ ખાન આ મોડલના હાથમાંથી શાવર છીનવીને મસ્તી કરવા લાગે છે.

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-4

આ દરમિયાન શાહરૂખ ખાન ગીત ગાઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ વિડીયો ૨૦૧૫ નો છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ઘણો જોવામાં આવી રહ્યો છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-5

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-6

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-7

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-8

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-9

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-10

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-11

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-12

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral-13

શાહરૂખ ખાને બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી

shah-rukh-in-the-bathroom-with-a-photos-viral1-4

The post Shahrukh Khan એ બાથરૂમમાં મોડલ સાથે કરી મસ્તી appeared first on Vishva Gujarat.

OMG! સંધ્યા બિંદણીએ Kapil Sharma ની પત્ની બનવાનો કર્યો ઇન્કાર

$
0
0

deepika

દીપિકા સિંહ

kapil

ટીવી શો 'દિયા ઔર બાતી હમ' ની એક્ટ્રેસ દીપિકા સિંહ (સંધ્યા બિંદણી) એ કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની બનાવવાની ઓફર ઠુકરાવી દીધી છે.

દીપિકા સિંહ

deepika1

પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકાએ 'ધ કપિલ શર્મા શો' માં કેરેક્ટર રાજેશ અરોડા (કપિલ શર્મા) ની પત્નીના રોલ માટે એપ્રોચ કરવામાં આવી હતી. પરંતુ તેમણે એવું કહી ઇનકાર કરી દીધો કે મોટા અને નવા એસાઈનમેન્ટ લઈને ઘણું બધું સેટલ કરવું છે. તેમણે કહ્યું કે, તે બધા નિર્ણય જાતે લે છે.

દીપિકા સિંહ

deepika2

૨૬ વર્ષીય અભિનેત્રીએ નિર્દેશક રોહિત રાજ ગોયલની સાથે ૨ વર્ષ પહેલા મેરેજ કર્યા હતા. ફેમસ ટીવી શો ‘દિયા ઓર બાતી હમ’ ની સંધ્યા બિંદણી ભલે તમને સીધી સાદી દેખાતી હોય પણ રીયલ લાઈફમાં તે ઘણી જ મસ્તીખોર અને ફેશનેબલ છે.

દીપિકા સિંહ

deepika3

ટીવી પર તે ભલે સાડીમાં ભાભોની સેવા કરતી દેખાય છે અને આઈપીએસની વર્દીમાં ક્રાઈમ સામે લડતી હોય પણ હકીકતમાં તે ફરવાની શોખીન અને બધા સાથે હસી મજાક કરતી રહે છે.

દીપિકા સિંહ

deepika4

સંધ્યા એટલે કે દીપિકા સિંહનો રીયલ લાઈફ સૂરજ છે ડાયરેક્ટર રોહિત રાજ ગોહિલ. દીપિકા અને રોહિતના લગ્ન વર્ષ ૨૦૧૪ માં થયા હતા. આ એક લવ કમ એરેન્જડ મેરેજ છે. આગળ જુઓ વધુ ફોટા....

દીપિકા સિંહ

deepika5

દીપિકા સિંહ

deepika6

દીપિકા સિંહ

deepika7

The post OMG! સંધ્યા બિંદણીએ Kapil Sharma ની પત્ની બનવાનો કર્યો ઇન્કાર appeared first on Vishva Gujarat.

શાહરૂખની ફિલ્મની રિલીઝ ડેટ Salman Khan એ કરી જાહેર, જુઓ ફર્સ્ટ લૂક!

$
0
0

salman-khan-releases-the-first-look-of-anushka-sharma-srks-next

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની જોડી ત્રીજીવાર બની રહી છે. જો કે, આ વખતે ક્રેડિટ જાય છે ઈમ્તિયાઝ અલીને જે બંનેને ફરીથી સાથે લાવી રહ્યા છે. અત્યારે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જ લોન્ચ થયો છે અને શું તમે જાણો છો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સલમાન પોતે સામે લાવ્યા છે. એવું લાગી રહ્યું છે કે, તેઓ હવે ફરીથી બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છે. એટલે તો સલમાને શાહરૂખની આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક રજૂ કર્યો છે.

હવે આ ટ્વીટથી તે સ્પષ્ટ થાય છે કે, આ ફિલ્મ આગામી વર્ષે ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે. જો કે, ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. જો કે, સલમાન સિવાય 'ડિયર જિંદગી' માં શાહરૂખની સાથે કામ કરનાર આલિયા ભટ્ટે પણ આ ફિલ્મનો ફોટો ટ્વીટર પર શેર કર્યો છે.

તેની ફેવરમાં સલમાનના ફ્રેન્ડ શાહરૂખે ટ્વીટ કરી :

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. શાહરૂખ અને અનુષ્કા તેના માટે ઘણા વિદેશી લોકેશન્સ પર શૂટિંગ પણ કરી ચૂક્યા છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા એકસાથે ફિલ્મ 'રબને બનાદી જોડી' અને 'જબ તક હે જાન' માં એકસાથે નજર આવી ચૂક્યા છે.

The post શાહરૂખની ફિલ્મની રિલીઝ ડેટ Salman Khan એ કરી જાહેર, જુઓ ફર્સ્ટ લૂક! appeared first on Vishva Gujarat.

ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty

$
0
0

ahan

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan1

અથિયા પછી સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન બોલિવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે. તે બહુ જલ્દી ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલાની ફિલ્મથી શૂટિંગ શરુ કરશે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan2

જો કે, ઓનસ્ક્રીન તે કોની સાથે રોમાંસ કરશે તે હજુ સુધી નક્કી નથી પરંતુ તેનો ઓફસ્ક્રીન રોમાંસ પહેલાથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા વર્ષોથી અહાન તાનિયા શ્રોફને ડેટ કરી રહ્યો છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan3

૨૦ વર્ષીય અહાન અને તાનિયાની મુલાકાત સ્કુલના દિવસોમાં થઇ હતી. જયદેવ શ્રોફ અને રોમીલાની પુત્રી તાનિયા અહાન સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે. ફોટામાં તે પાર્ટી, જીમિંગ, આઉટીંગની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી દેખાઈ રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan4

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એક અન્ય સ્ટાર કિડ બોલિવુડમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચા છે અને તે છે સુનીલ શેટ્ટીનો ૨૧ વર્ષીય પુત્ર અહાન. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા તો તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત તો કરી ચૂકી છે તો હવે વારો છે તેમના પુત્ર અહાનનો.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan5

સુનીલ શેટ્ટી મોટાભાગે એક્શન ફિલ્મોમાં નજર આવે છે અને આ કારણે લાગે છે કે અહાનને પણ એક્શન ફિલ્મથી બોલિવુડમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan6

સાજિદ નડિયાદવાલાએ સુનીલ શેટ્ટીના પુત્રને બોલિવુડમાં લોન્ચ કરવાની જવાબદારી ઉઠાવી છે. તે અહાનની ફિલ્મ પ્રોડ્યુસ કરશે, છેલ્લા કેટલાક સમયથી અહાન તેની બોડી બનાવવા માંગે છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan7

તેને જોતા જ તેની બોલિવુડમાં એન્ટ્રી કરવાની ચર્ચા શરુ થઇ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહાનના પ્રોગ્રેસથી સાજિદ એટલા ખુશ છે કે, તેમને આગળની ટ્રેનિંગ લેવા માટે લંડન મોકલવામાં આવ્યા છે.

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan8

પ્રાપ્ત માહિતી મુજબ, અહાન એક એક્શન સ્પેશિયાલિસ્ટ પાસેથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. તે માર્શલ આર્ટસ શીખશે અને અન્ય ફીઝીકલ ટ્રેનિંગમાંથી પસાર થશે. અહાન લંડનમાં છ મહિના સુધી રહશે. ફિલ્મ વિશે સપ્ટેમ્બરમાં ઘોષણા કરવાની સંભાવના છે. સુનીલ શેટ્ટીના ફ્રેન્સ આ ન્યુઝથી જરૂર ખુશ થશે. આગળ જુઓ વધુ ફોટા.....

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan9

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan10

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan11

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan12

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan13

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan14

અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ

ahan15

The post ડેબ્યુ પહેલા લવ અફેરને લઈને ચર્ચામાં છે સુનીલ શેટ્ટીનો પુત્ર Ahaan Shetty appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images