Are you the publisher? Claim or contact us about this channel


Embed this content in your HTML

Search

Report adult content:

click to rate:

Account: (login)

More Channels


Channel Catalog


Channel Description:

Just another WordPress site

older | 1 | .... | 96 | 97 | (Page 98) | 99 | 100 | .... | 200 | newer

    0 0

    Photos Victoria's Secret Fashion Show 2016

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    ફ્રાંસની રાજધાની પેરિસમાં વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોનું આયોજન કર્યું હતું.

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    લેડી ગાગાએ આ શોના દરમિયાન પોતાના શો ખુબ જ હોટ દેખાઈ રહી છે, ત્યાં દુનિયાભરની ટોપ મોડલ્સે આ દરમિયાન કેટ વોક કર્યું હતું.

    જુઓ આગળ વધુ ફોટોસ....

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક

    The post દુનિયાભરની ટોપ મોડલ્સે વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કર્યું કેટ વોક appeared first on Vishva Gujarat.


    0 0

    yuvi

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj1

    યુવરાજ સિંહ અને હેઝલ કિચ આજે ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરશે. બુધવારે બંને ગુરુદ્ધારામાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. આજે ગોવામાં તેઓ હિંદુ રીત-રિવાજથી મેરેજ કરશે. વિરાટ કોહલી પણ ત્યાં પહોચી ચૂક્યો છે.

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj2

    મેરેજમાં બોલિવુડ એક્ટ્રેસ અને વિરાટની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા ઓં સામેલ થઇ શકે છે. મેરેજ ગોવાના સિયોલિમ સ્થિત ટીજો વોટરફ્રન્ટ રિસોર્ટમાં થશે. પ્રોગ્રામ બપોરે ૩.૩૦ થી શરુ થશે અને બારાત ૪.૩૦ વાગ્યે રિસોર્ટ પહોચશે.

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj3

    ત્યારબાદ સાંજે ૪.૩૦ થી ૫.૩૦ ની વચ્ચે મેરેજની રસમ કરવામાં આવશે. સાંજે ૭ વાગ્યાથી પાર્ટી હશે જેમાં ક્રિકેટની સાથે-સાથે બોલિવુડ સેલેબ્સ પણ ત્યાં પહોચશે. ૩ ડિસેમ્બર શનિવારે પણ યુવરાજ અને હેઝલે ગોવામાં પાર્ટી રાખી છે.

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj4

    આ પાર્ટી ગોવાના મોરજિમ સ્થિત યુવરાજના ઘરમાં બપોરે ૨ વાગ્યે શરુ થશે. આ પાર્ટીમાં પણ ક્રિકેટ અને બોલિવુડના ઘણા સ્ટાર્સ હાજર રહેશે. આ સિવાય યુવરાજ અને હેઝલના ક્લોઝ ફ્રેન્ડ પણ આ પાર્ટીં માટે બહુ જલ્દી ગોવા પહોચવાના છે.

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj5

    ગોવામાં મેરેજ પછી યુવી અને હેઝલનું ૭ ડિસેમ્બરે નવી દિલ્હીમાં રિસેપ્શન રાખ્યું છે, જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ જેવા મોટા સ્ટાર્સ પણ આ પાર્ટીમાં પહોચશે.

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj6

    ઉલ્લેખનીય છે કે, પંજાબના ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં ક્રિકેટર યુવરાજ સિંહે અભિનેત્રી અને મોડલ હેઝલ કીચ સાથે મેરેજ કરી તેના જીવનની નવી ઇનિગ્સની શરૂઆત કરી છે. ગુરુદ્ધારામાં યુવરાજ સિંહ અને હેઝલ કીચ ગુરુગ્રંથ સાહિબના ફેરા ફરીને હંમેશા માટે એક-બીજાના થઇ ગયા છે. મેરેજ પછી હેઝલને નવું નામ પણ મળી ગયું છે. હેઝલ કીચનું નવું નામ છે ગુરબસંત કૌર

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj7

    યુવરાજે અહીં મેરેજ એટલા માટે કર્યા કારણકે જે ગુરુને તેમનો પરિવાર માને છે તે અહીં રહે છે. યુવરાજ સિંહે બહુ સાદગીથી મેરેજ કર્યા છે. ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj11

    ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો.

    યુવી-હેઝલ વેડિંગ

     

    yuvraj12

    યુવરાઝ અને હેઝલે તેમના મેરેજને 'યુવરાજ હેઝલ પ્રીમિયર લીગ' નામ આપ્યું છે અને વેડિંગ કાર્ડમાં પણ તે પ્રિન્ટ કરાવ્યું છે. મેરેજ પહેલા યુવરાજે સોશિયલ મીડિયામાં સંગીત સેરેમનીના કેટલાક ફોટા શેર કર્યા હતા. પીળા સૂટમાં હાથમાં મેહંદી લગાવેલ હેઝલ બ્લુ સૂટમાં યુવરાજ સાથે જોવા મળી હતી. બંનેની જોડી ડેશિંગ લાગી રહી હતી. યુવરાજે ફોટો શેર કરતા ફેસબુક પર લખ્યું કે, એક નવી શરૂઆત કરવા જઈ રહી છું, તમારા આર્શીવાદ માટે આભાર.

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj13

    સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ. ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ. પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું. થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી. આગળ જુઓ વધુ ફોટા....

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj14

    યુવી-હેઝલ વેડિંગ

    yuvraj15

    The post યુવી-હેઝલ આજે હિંદુ રીત-રિવાજથી કરશે મેરેજ, જુઓ કેવી ચાલી રહી છે તૈયારી appeared first on Vishva Gujarat.


    0 0

    kareena

    કરીના કપૂર

    kareena1

    કરીના કપૂર જ્યારથી પ્રેગ્નન્ટ છે તે સતત ચર્ચામાં છે. કરીના કપૂરના બેબી બંપથી લઈને કરીના કપૂર શું પહેરે છે, તેની સ્ટાઈલ, તેની ફિલ્મ દરેક વસ્તુ ચર્ચામાં રહે છે. કરીના કપૂર પ્રેગ્નન્ટ છે અને દિવસેને દિવસે તેની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે.

    કરીના કપૂર

    kareena2

    કરીના કપૂર વિશે કહેવામાં આવે છે કે, તે રિયલ લાઈફમાં કોઈ બાળકથી કમ નથી. તેને જે મન કરે તે કરી રહી છે. જો કે, મેરેજ પછી કરીના કપૂર ઘણી બદલાઈ ગઈ છે અને આ વાત તો તે પોતે પણ માને છે. કરીના ડિસેમ્બરમાં મમ્મી બનાવી છે તો આજે અમે તમને કરીનાના બાળપણના કેટલાક ફોટા બતાવીશું જે વધારે ક્યુટ છે.

    કરીના કપૂર

    kareena3

    સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે. આ વધી વાતોથી પરેશાન થઈને કરીનાએ ઇન્ડીયામાં ડિલીવરી નાં કરાવવાનો નિર્ણય કર્યો છે.

    કરીના કપૂર

    kareena4

    બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી.

    કરીના કપૂર

    kareena5

    તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

    કરીના કપૂર

    kareena6

    ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

    કરીના કપૂર

    kareena7

    માં બનવાના ન્યૂઝને લઈને કરીના અવારનવાર ચર્ચામાં રહે છે. બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ પોતાનો પ્રેગનન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સ્ટાઇલીશ આઉટફિટ તો ક્યારેક સ્ટુડિયોની બહાર તે બેબી બંપ સાથે જોવા મળે છે.

    કરીના કપૂર

    kareena8

    તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

    કરીના કપૂર

    kareena9

    કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

    કરીના કપૂર

    kareena10

    કરીના કપૂર

    કરીના કપૂર

    kareena2

    કરીના કપૂર

    kareena3

    કરીના કપૂર

    kareena4

    કરીના કપૂર

    kareena5

    The post Kareena બનવાની છે મમ્મી પરંતુ જ્યારે તે નાની હતી ત્યારે લાગતી હતી કંઇક આવી…. appeared first on Vishva Gujarat.


    0 0

    mansi-parekh

    માનસી પારેખ

    mansi

    શ્વેતા સાલ્વે પછી હવે એક અન્ય ટીવી એક્ટ્રેસના ઘરે નવા સભ્યની એન્ટ્રી થઇ છે. ટીવી સિરીયલ 'સુમિત સંભાલ લેગા' ની એક્ટ્રેસ માનસી પારેખ મમ્મી બની ગઈ છે. માનસી પારેખે ૨૮ નવેમ્બરે એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. માનસીને ઇન્ડસ્ટ્રી તરફથી પણ શુભેચ્છા મળી રહી છે.

    માનસી પારેખ

    manasi-parekh1

    ઉલ્લેખનીય છે કે, માનસીના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

    માનસી પારેખ

    manasi-parekh2

    ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે અને બન્નેની ફેમિલી નવા મેમ્બરને આવકારવા માટે આતુર છે.

    માનસી પારેખ

    manasi-parekh3

    માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

    માનસી પારેખ

    manasi-parekh5

    આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

    માનસી પારેખ

    manasi-parekh6

    માનસી પારેખ

    manasi-parekh1

    માનસી પારેખ

    manasi-parekh2

    માનસી પારેખ

    manasi-parekh4

    માનસી પારેખ

    manasi-parekh8

    માનસી પારેખ

    manasi-parekh10

    માનસી પારેખ

    manasi1

    માનસી પારેખ

    manasi2

    માનસી પારેખ

    manasi3

    માનસી પારેખ

    mansi6

     

    The post Congratulations! ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ આપ્યો પુત્રીને જન્મ appeared first on Vishva Gujarat.


    0 0

    akshra

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    સ્ટાર પ્લસની સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ની અક્ષરા એટલે કે, હિના ખાન સાથે જોડાયેલ એક ખબર સામે આવી છે જે તેના ફ્રેન્સના દિલ તોડી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિના ખાને તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો છે. હિના ખાને જણાવ્યું કે, તેની લાઈફમાં કોઈ છે જે તેના માટે વધારે સ્પેશિયલ છે.

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાને તેના બોયફેન્ડ રોકી જયસ્વાલ વિશે જણાવતા કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, રોકી મારા માટે ખાસ છે. અમે બહુ સારા ફ્રેન્ડ છીએ. આ સમયે હું મારી અંગત જિંદગી વિશે કંઈ કહેવા માંગતી નથી. જ્યારે હિનાએ તેના મેરેજ વિશે ખુલાસો કર્યો છે કે, તે હજુ ત્રણ વર્ષ સુધી મેરેજ કરવાની નથી.

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    ઉલ્લેખનીય છે કે, હિના શો ના પૂર્વ સુપરવાઈજિંગ પ્રોડ્યુસર રોકી જયસ્વાલને ડેટ કરી રહી છે અને બંને ઘણા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, હિનાએ હજુ સુધી રોકી સાથેના રિલેશનશિપ પર કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ તેમના મેરેજની ચર્ચા ફેલાતી જઈ રહી છે.

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    થોડા સમય પહેલા હીના ખાનનું નામ આ જ શોના ડાયરેક્ટર નીરજ બલીયાન સાથે જોડાયું હતું. પરંતુ, આ વાતોને હિનાએ માત્ર એક અફવા જણાવી હતી. ત્યારબાદ અત્યારે હીનાનું નામ આ જ શોના એસપી જયવંત જેસવાલ ઉર્ફે 'રોકી' સાથે ચર્ચાઈ રહ્યું છે અને એવા પણ સમાચાર છે કે આ બંને ટૂંક સમયમાં લગ્ન પણ કરવાના છે.

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હીના ખાન એટલે કે 'અક્ષરા' ઘણા વર્ષોથી બધાના મનમાં વસી ગઈ છે. સીરીયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં અક્ષરાનો રોલ પ્લે કરનારી અક્ષરા મૂળ શ્રીનગરના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. હીના વધુ અભ્યાસ માટે દિલ્હી આવીને વસી ગઈ અને તેનું નસીબ તેને અભિનય ક્ષેત્રે લઈને આવ્યું. તેણે MBA નો અભ્યાસ કર્યો છે.

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    વર્ષ ૨૦૧૬ માં ટીવી જગતથી અત્યાર સુધી સનાયા ઈરાની-મોહિત સહેગલ, કરણ સિંહ ગ્રોવર-બિપાશા બાસુ, દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા મેરેજ કરી ચૂક્યા છે. તાજેતરમાં સંભાવના અને અવિનાશ દ્ધીવેદી પણ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. આગળ જુઓ વધુ ફોટા....

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    હિના ખાન

    Good News ! Hina Khan reveal her relationship status !

    The post ‘યે રિશ્તા…’ ફેમ અક્ષરા ઉર્ફે Hina Khan એ તેના મેરેજ વિશે કર્યો ખુલાસો! appeared first on Vishva Gujarat.


    0 0

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee99

    સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-1
    આ સ્ટાર પ્લસનો શો સાથ નિભાના સાથિયાની પ્રખ્યાત ગોપી વહુ છે. હંમેશા તમે તેમણે ઇન્ડીયન લુકમાં જ જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, ટીવીની આ વહુ સંસ્કારી હોવાની સાથે હોટ પણ છે.

    સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-2

    દેવોલીના અત્યારના દિવસોમાં કેલેન્ડર શૂટ માટે મલેશિયા ગઈ છે.

    સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-3

    ગોપી વહુ એટલે દેવોલીનાએ આ ફોટોશૂટના ફોટોસ શેર કર્યા છે.

    સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-4

    ટીવી શોમાં ભલે તે દાદીના રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં શું છે તેમણે તે તેમણે દેખાડ્યું છે. હકીકતમાં ગોપી આ ફોટોસમાં ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દેખાઈ રહી છે.

    સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-6

    દેવોલીના ટીવી શો સાથ નિભાના સાથિયાનો જાણીતો ચહેરો છે. આ શો સાંજે ૭ વાગે સ્ટાર પલ્સ પર આવે છે.

    સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-7

    દેવોલીના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ છે. તે ઘણી વખત તસ્વીરો શેર કરતી રહે છે.

    સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

    bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-8

    દેવોલીનાને ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૨ ના ઓડિશનના દ્વ્રારા નોટિસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે એનડીટીવી ઇમેજિનનો શો સંવારે સબકે સપને પ્રીતોમાં કામ કરવાની ઓફર મળી હતી.

    The post જુઓ…સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.


    0 0

    sunny-leone-becomes-the-most-searched-personality-of-2016

    યાહૂ ઇન્ડિયાના નવા સર્વે મુજબ ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતા સેલિબ્રિટીમાં સની લિયોન એકવાર ફરીથી ટોપ પર છે. સનીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોલિવુડના ભાઈજાન સલમાન ખાનને પાછળ છોડી આ યાદીમાં પોતાની જગ્યા બનાવી દીધી છે.

    સતત પાંચ વર્ષથી આ ત્રણ ભારતીય આ યાદીમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આ યાદીમાં નંબર ત્રણ પર છે. બોલિવુડ એક્ટર સલમાન ખાન ચોથા નંબર પર છે. દર વર્ષે આ વેબસાઈટ ભારતીય લોકો, ઈવેન્ટ્સ અને સ્ટોરીના આધાર પર ૧૨ મહિનાનો આંકડો જાહેર કરે છે.

    જો કે, ટોપ મોસ્ટ સર્ચ મેલ સેલિબ્રિટીની યાદીમાં બોલિવુડના ભાઈજાન ટોપ પર છે તો બીજી તરફ, તેમની સાથે સુલતાનમાં કામ કરનાર અનુષ્કા શર્મા ટોપ મોસ્ટ સર્ચ ફિમેલ સેલિબ્રિટીની યાદીમાં ૧૦ માં સ્થાન પર છે. ફિમેલ સેલિબ્રિટીની યાદીમાં આલિયા પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી નથી.

    સલમાન ખાન નંબર વન મેલ સેલિબ્રિટી છે જેમને ૨૦૧૬માં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે તો બીજા સૌથી વધુ સર્ચ કરવામાં આવતા મેલ સેલિબ્રિટી છે કોમેડિયન કપિલ શર્મા.

    પોતાના મેરેજના કારણે ચર્ચામાં રહેનાર હોટ અદાકારા બિપાશા બાસુને પણ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. ફિમેલ એક્ટ્રેસની કેટેગરીમાં બિપાશા દીપિકા પાદુકોણને પાછળ છોડી બીજા નંબર પર છે. દીપિકા ત્રીજા સ્થાન પર છે. કેટરીના કેફ ચોથા સ્થાન પર છે. યાહૂ ઇન્ડિયા દર વર્ષે આ યાદી જાહેર કરે છે.

    The post પીએમ મોદી, સલમાન ખાનને પાછળ છોડી Sunny Leone બની નંબર વન appeared first on Vishva Gujarat.


    0 0

    salman

    'કૉફી વિથ કરણ' ની સીઝન ૫ માં અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ પહોચી ચૂક્યા છે. પોતાના સેન્ચ્યુરી એપિસોડમાં કરણ બોલિવુડના ખાન બ્રધર્સને એકસાથે લઈને આવી રહ્યા છે. સલમાન અને કરણ બંને ટ્વીટર હેન્ડલ પર આવનારા એપિસોડનો ફોટો શેર કર્યો છે. તેની પહેલાના એપિસોડમાં બોલિવુડના સૌથી હોટ એક્ટર્સ રણબીર કપૂર અને રણવીર સિંહ એક સાથે નજર આવ્યા હતા.

    આ શોની ચોથી સીઝનમાં સલમાન ખાન તેમના પિતા સલીમ ખાન સાથે પહોચ્યા હતા. સલમાને શો ના હોસ્ટ કરણ જોહર, ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાનની સાથે ફોટો શેર કરતા લખ્યું કે, 'કૉફી વિથ કરણ' ના શૂટ પર...

    ફિલ્મમેકર કરણ જોહરનો સેલિબ્રિટી ટોક શો 'કૉફી વિથ કરણ' ની પાંચમી સીઝનની શાનદાર શરૂઆત થઇ ગઈ છે. શો ના ફર્સ્ટ ગેસ્ટ શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ હતા. ત્યારબાદ અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિન્કલ ખન્નાની સાથે શો માં ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા.

    કરણના આ શો માં આવેલ મહેમાનોને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલ પ્રશ્ન પૂછતા હોય છે. ક્યારેક મસ્તી-મજાક તો ક્યારેક મહેમાનોને કરણના બોલ્ડ પ્રશ્નોનો પણ સામનો કરવો પડે છે. દર્શકો પણ આ શો ને વધારે પસંદ કરી રહ્યા છે.

    The post ખાન બંધુઓ ‘Koffee With Karan’ ના ૧૦૦ માં એપિસોડમાં મચાવશે ધમાલ appeared first on Vishva Gujarat.


    0 0

    Unseen Pictures of Sumona Chakravarti !

    Sumona Chakravarti

    sumona 2

    કોમેડી ટોક શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' આજ કાલ ટી.વી પર લોકપ્રિયતાની ઊંચાઈ પર છે. સાથે જ મોટા હોઠનાં કારણે બિટ્ટુ શર્મા ઉર્ફે કપિલની ઓન સ્ક્રીન વાઈફ સુમોના ચર્ચાનો વિષય બનેલી છે. Sumona Chakravarti એ પોતાના અભિનયની શરૂઆત ૧૯૯૯ માં બનેલી ફિલ્મ 'મન' થી કરી હતી. સુમોના ૨૦૧૧ માં 'બડે અચ્છે લગતે હે' માં નતાશાનાં પાત્રનાં રૂપમાં જોવા મળી હતી. આજે એટલે કે ૨૪ જૂન ૧૯૮૬ (૨૯) એ થયો હતો.

    Sumona Chakravarti

    sumona 1

    શો માં હંમેશા સાડીમાં પોતાના સુંદરતાનાં દીવાના બનાવી ચુકેલી સુમોના ચક્રવર્તી રીયલ લાઈફમાં ઘણી સ્ટાઈલીશ છે.  સુમોનાની કપિલ સાથેની તૂં-તૂં -મેં-મેં બધાને ખુબ જ હસાવે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે, સુમોના ચક્રવર્તી બોલીવુડના મીસ્ટર પરફેક્શન એટલે કે આમીર ખાનની સાથે કામ કરી ચુકી છે. તેઓએ વર્ષ ૧૯૯૯ માં આમીર, અનીલ કપૂર અને મનીષા કોઈરાલા સ્ટારર 'મન' માં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૨ વર્ષ હતી અને ૬ ધોરણમાં તે ભણતી હતી. આગળ જુઓ વધુ ફોટા..

    Sumona Chakravarti

    sumona 3

    Sumona Chakravarti

    sumona 4

    Sumona Chakravarti

    sumona 5

    Sumona Chakravarti

    sumona 6

    Sumona Chakravarti

    sumona 7

    Sumona Chakravarti

    sumona 8

    Sumona Chakravarti

    sumona 9

    Sumona Chakravarti

    sumona 10

    Sumona Chakravarti

    sumona 11

    Sumona Chakravarti

    sumona 12

    Sumona Chakravarti

    sumona 13

    Sumona Chakravarti

    sumona 14

    Sumona Chakravarti

    sumona 15

    Sumona Chakravarti

    sumona 16

    Sumona Chakravarti

    sumona 17

    Sumona Chakravarti

    sumona 18

    Sumona Chakravarti

    sumona 19

    Sumona Chakravarti

    sumona 20

     

    The post Photos : ‘કોમેડી નાઈટ્સ’ ફેમ Sumona Chakravarti રીયલ લાઈફમાં છે ઘણી જ ગોર્જીયસ ! appeared first on Vishva Gujarat.


    0 0

    bahubali2

    તાજેતરમાં 'બાહુબલી ૨' નો વિડીયો લીક થઇ ગયા પછી એવો અંદાજો લગાવામાં આવી રહ્યો હતો કે, આ ફિલ્મનો મહત્વનો સસ્પેન્સ બધાએ આ વિડીયોમાં જોઈ લીધો છે. કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો આ સસ્પેન્સ આ વિડીયોમાં હતો. જેથી એવું લાગી રહ્યું હતું કે, શું આ ફિલ્મમાં કંઈપણ જોવા માટે બચશે નહિ. જો તમારા મગજમાં પણ આ પ્રશ્ન ચાલી રહ્યો છે તો તમને જણાવી દઈએ કે આ ફિલ્મનો સસ્પેન્સ હજુ સામે આવ્યો નથી. આ વાતની પુષ્ટિ ફિલ્મના પ્રોડ્યુસરે કરી છે.

    ફિલ્મના પ્રોડ્યુસર શોબુ યાર્લાગડ્ડાએ ટ્વીટર પર જણાવ્યું કે, ફિલ્મના કેટલાક સીન્સ લીક થયા હોવા છતાં ફિલ્મનો સસ્પેન્સ હજુ બરકરાર છે. 'બાહુબલી ૨' નો વિડીયો લીક થવાથી ફિલ્મની શૂટિંગ પર કોઈ અસર થઈ નથી અને ફિલ્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેટલી મહેનતથી આ ફિલ્મ તૈયાર કરે છે.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ માં રિલીઝ થનાર ફિલ્મ બાહુબલીનો બીજો ભાગ બાહુબલી ૨ આવવાનો છે પરંતુ તેની પહેલા જ બાહુબલી ૨ ની સ્ટોરી સોશિયલ મીડિયા પર લીક થઇ જવાથી હૈદરાબાદ પોલીસે આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર (સાયબર ક્રાઇમ) રઘુવીરે જણાવ્યું કે, હૈદરાબાદ સ્થિત અન્નપુર્ણા સ્ટુડિયોમાં કામ કરનાર આસિસ્ટન્ટ ગ્રાફિક ડીઝાઈનર કૃષ્ણા દયાનંદ ચૌધરીએ સર્વરમાંથી ફિલ્મની ૬ મિનિટની ક્લિપ ચોરી લીધી હતી.

    અન્નપુર્ણા સ્ટુડિયોમાં જ બાહુબલી ૨ ની એડીટિંગ કરવામાં આવી રહી છે. ત્યારબાદ દયાનંદે વિજયવાડામાં રહેતા એક ફ્રેન્ડને મોકલી દીધી હતી. ત્યાંથી આ ક્લિપ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી હતી. પોલીસે વિજયવાડાના તે યુવકની ધરપકડ કરી લીધી છે.

    ઉલ્લેખનીય છે કે, બાહુબાલી ૨ તેલુગુ અને તમિલ ભાષાઓમાં એક સાથે બનાવવામાં આવી રહી છે. તેને હિન્દીમાં ડબિંગ કરવામાં આવશે. બાહુબલી ૨ આગામી વર્ષે ૨૮ એપ્રિલ ૨૦૧૭ ના દિવસે રિલીઝ થશે. ફિલ્મના મુખ્ય કલાકાર પ્રભાસ, રાણા ડગ્ગુબત્તી અને તમન્ના ભાટિયા છે.

    બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

    એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી રહી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવશે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

    તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસ, તમન્ના ભાટિયા અને રાણા ડગ્ગુબત્તીએ આ ક્લાઇમેક્સ સીન માટે ઘણી મહેનત કરી છે. 'બાહુબલી....ધ બિગનિંગ' માં ૧૨ મિનિટની વોર સિકવન્સ ફિલ્મનો બેસ્ટ પાર્ટ હતો. કંઇક આ જ પ્રકારની અપેક્ષા ફેન્સે બાહુબલી ૨ માટે પણ રાખી છે.

    The post Bahubali 2 : વિડીયો લીક થયો હોવા છતાં સસ્પેન્સ હજુ બરકરાર appeared first on Vishva Gujarat.


    0 0

    shweta

     શ્વેતા તિવારી

    shweta9

    ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીના ફ્રેન્સ માટે ગુડ ન્યૂઝ છે. શ્વેતા તિવારી બીજીવાર મમ્મી બની ગઈ છે. શ્વેતાએ ૨૭ નવેમ્બરે મુંબઈની સાંતાક્રુઝ વિસ્તારની સૂર્ય હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. જો કે, શ્વેતાને પહેલાથી જ ૧૫ વર્ષની પુત્રી પલક છે.

     શ્વેતા તિવારી

    shweta

    જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

     શ્વેતા તિવારી

    shweta-tiwari1

    તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરી રહી છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી.

     શ્વેતા તિવારી

    shweta-tiwari2

    ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

    શ્વેતા તિવારી

    shweta3

    ઉલ્લેખનીય છે કે, ભારતીય ટૅલિવિઝન ચેનલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી બાલાજી ટૅલિફિલ્મ્સની ટી.વી. સીરીયલ કસૌટી ઝિંદગી કીમાં 'પ્રેરણા'ની ભૂમિકાથી શ્વેતાએ લોકપ્રિયતા મેળવી હતી. તે ટીવી શો બિગબોસ સીઝન-૪ ની વિજેતા રહી ચૂકી છે. આગળ જુઓ વધુ ફોટા....

    શ્વેતા તિવારી

    shweta4

    શ્વેતા તિવારી

    shweta5

    શ્વેતા તિવારી

    shweta6

    શ્વેતા તિવારી

    shweta7

    શ્વેતા તિવારી

    shweta8

    શ્વેતા તિવારી

    shweta10

    શ્વેતા તિવારી

    shweta11

    શ્વેતા તિવારી

    shweta12

    શ્વેતા તિવારી

    shweta13

    The post Congratulation : શ્વેતા તિવારીએ આપ્યો પુત્રને જન્મ appeared first on Vishva Gujarat.


    0 0

    jasmine-04

    અત્યાર સુધી તમે કરોડો રૂપિયાની ઘડિયાળ અને બીજી મોંધી લકઝરી વસ્તુઓ પહેરીને મોડેલ કરેલા કેટવોક વિશે વાંચ્યું અને જોયું હશે. પરંતુ વિક્ટોરિયા સિક્રેટ સ્ટાર જેસ્મીન ટુકસે ફેશન શોમાં ૨૦ કરોડ રૂપિયાના રત્નોથી જડિત Bra પહેરીને રેમ્પ વોક કર્યું હતું.

    ૨૦ કરોડની Bra પહેરી મોડલે કર્યું કેટવોક

    jasmine-01

    ૨૦ કરોડની Bra પહેરી મોડલે કર્યું કેટવોક

    jasmine-03

    ૨૦ કરોડની Bra પહેરી મોડલે કર્યું કેટવોક

    jasmine-06

    ૨૦ કરોડની Bra પહેરી મોડલે કર્યું કેટવોક

    jasmine-04

    ૨૦ કરોડની Bra પહેરી મોડલે કર્યું કેટવોક

    jasmine-05

    ૨૦ કરોડની Bra પહેરી મોડલે કર્યું કેટવોક

    jasmine-08

     

     

    The post ૨૦ કરોડની Bra પહેરી મોડલે કર્યું કેટવોક appeared first on Vishva Gujarat.


    0 0

    yuvi123

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj1

    ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરી લીધા છે.

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj2

    આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj3

    યુવરાજના મેરેજમાં તેના ખાસ ફ્રેન્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ થયા હતા. વિરાટની સાથે અનુષ્કા શર્મા પણ આ ફંક્શનમાં સામેલ થઇ હતી અને રોહિત શર્મા તેની પત્નીની સાથે આ ફંકશનમાં જોવા મળ્યો હતો. આ સિવાય બોલિવુડ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી હસ્તીઓ તેમાં મેરેજમાં સામેલ થઇ હતી.

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj4

    ૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj5

    ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો.

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj6

    યુવરાઝ અને હેઝલે તેમના મેરેજને 'યુવરાજ હેઝલ પ્રીમિયર લીગ' નામ આપ્યું છે અને વેડિંગ કાર્ડમાં પણ તે પ્રિન્ટ કરાવ્યું છે. સૂત્રો મુજબ, યુવરાજ અને હેઝલની ફ્રેન્ડશિપ સોશિયલ મીડિયા પર થઈ.

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj7

    ત્યારબાદ કોમન ફ્રેન્ડસની મદદથી તેમની મુલાકાત થઈ. પરંતુ તેમાં પણ લગભગ એક વર્ષ લાગ્યું. થોડો સમય સાથે વિતાવ્યા પછી યુવરાજે હેઝલને પ્રપોઝ કર્યો અને જયારે આ પ્રપોઝલ માનવામાં આવ્યો ત્યારે હેઝલના પેરેન્ટ્સને મળ્યા અને સંબંધને ઓફિશિયલ કરવાની પરવાનગી માંગી. આગળ જુઓ વધુ ફોટા...

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj8

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj9

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj10

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj11

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj12

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj13

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj14

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvi

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj15

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj16

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj17

    યુવરાજ-હેઝલ વેડિંગ

    yuvraj18

    The post Wedding Album : હિંદુ રીત રિવાજથી Yuvraj-હેઝલે ગોવામાં કર્યા મેરેજ appeared first on Vishva Gujarat.


    0 0

    virat

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat1

    એક્ટ્રેસ અનુષ્કા શર્માએ બોયફ્રેન્ડ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે ગોવામાં યુવીની ગ્રાંડ વેડિંગ પાર્ટી અટેન્ડ કરી હતી. શુક્રવારે યુવરાજ અને હેઝલના મેરેજ હિંદુ રીત રિવાજ પ્રમાણે ગોવામાં કરવામાં આવ્યા હતા. આ મેરેજમાં અનુષ્કા અને વિરાટે કપલ તરીકે એન્ટ્રી કરી હતી. સોશિયલ મીડિયા પર યુવી અને હેઝલના વેડિંગના ઘણા ફોટા સામે આવ્યા છે. જેમાં વિરાટ અને અનુષ્કા એકબીજાની સાથે જોવા મળે છે. પાર્ટીમાં બંને ખૂબ ડાંસ પણ કર્યો હતો. શુક્રવારે સવારે અનુષ્કા અને વિરાટ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. તે સમયે ફેમસ સ્ક્રીન રાઈટર જાવેદ અખ્તર પણ એરપોર્ટ પર હાજર હતા. આગળ જુઓ વધુ ફોટા.....

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat2

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat3

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat4

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat5

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat6

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat7

    અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

    virat8

    The post બારાતી બનીને અનુષ્કા-વિરાટ પહોચ્યા Yuvraj Singh ના મેરેજમાં! appeared first on Vishva Gujarat.


    0 0

    swami

    સ્વામી ઓમજી

    swami1

    ટીવીનો ફેમસ રિયાલિટી શો બિગબોસની શરૂઆત થઇ ગઈ છે. આ વખતે શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યા છે. શો માં રોજબરોજ નવા ડ્રામા જોવા મળતા હોય છે. બિગબોસની આ સિઝનમાં એક કન્ટેસ્ટંટ છે જેના પર પોલીસ કેસ થયો છે. જી હાં, આ વ્યક્તિ કોઈ અન્ય નહિ બાબા ઓમજી છે.

    સ્વામી ઓમજી

    swami2

    બાબા ઓમજી પહેલા દિવસથી જ્યાં હંસીનું પાત્ર બન્યા તો બીજા દિવસે જ બાબાનો સાચો ચહેરો સામે આવી ગયો છે. ઘરની મહિલાઓએ બાબા પર ઘણા પ્રકારના આરોપ પણ લગાવ્યા છે. પરંતુ એવું નથી કે, બાબા પર માત્ર બિગબોસના ઘરમાં જ આરોપ લાગી રહ્યા છે, બાબાની વિરુધ્ધ રિયલ લાઈફમાં પણ ઘણા કેસ નોંધાયેલ છે.

    સ્વામી ઓમજી

    swami3

    શો માં પોતાની અજીબોગરીબ હરકતના કારણે ફેમસ અને મહિલાઓની સાથે ખરાબ વ્યવહાર કરનાર બાબા ઓમજીની વિરુધ્ધ ઘણા કેસ દાખલ છે. પરંતુ તેમની પરિસ્થિતિ ત્યારે વધારે ખરાબ થઇ ગઈ જ્યારે દિલ્હી પોલીસ બિગબોસના ઘરે પહોચી હતી.

    સ્વામી ઓમજી

    swami4

    તમને જણાવી દઈએ કે, બાબા પર ચોરી અને બ્લેક મેલિંગના ઘણા આરોપોની સાથે બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસવાનો આરોપ પણ દાખલ છે. આ આરોપ બાબા ઓમજીના ભાઈએ લગાવ્યો. તેની સાથે જ બાબાની પાસેથી મહિલાઓના ઘણા અશ્લીલ ફોટા પણ સામે આવ્યા છે.

    સ્વામી ઓમજી

    swami5

    તમને જણાવી દઈએ કે, ગયા શનિવારે પોલીસ સ્વામીજીની ધરપકડ કરવા માટે ગઈ હતી પરંતુ સ્વામીજીએ બહાર આવવા માટે ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પોલીસ કાગળ પર શાહી કરાવી જતી રહી હતી. પરંતુ આજે બાબાને દિલ્હીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા જ્યાં તેમના પર ૧૦ હજારનો દંડ અને ૨૦ હજાર લીગલ એઇડમાં જમા કરાવવામાં આવ્યા હતા. તેની સાથે તેમને ૪ ફેબ્રુઆરીએ કોર્ટમાં ફરીથી હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.

    સ્વામી ઓમજી

    swami6

    ઉલ્લેખનીય છે કે, બિગ બોસના ઘરમાંથી અચાનક આવી રીતે બાબાનું ઘરમાંથી બેઘર થવું ઘરના અન્ય સભ્ય માટે શોકિંગ હતું પરંતુ તાજેતરમાં ઘરમાં આવેલ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર સભ્યોએ જણાવ્યું કે, બાબા વિરુધ્ધ પોલીસમાં એફઆઈઆર નોંધાયેલ છે અને તેની સાથે તેમની વિરુધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર થઇ ગયો છે.

    સ્વામી ઓમજી

    swami7

    પહેલા તો ઘરના સભ્યોને આ વાત પર વિશ્વાસ થયો નહિ પરંતુ સ્વામી ઓમજીનું ઘરમાંથી કોઈ નોમિનેશન વગર બેઘર થવાથી લોકોને વિશ્વાસ થઇ ગયો છે.

    સ્વામી ઓમજી

    swami8

    બાબા ઓમજી મહારાજનું સાચું નામ છે વિનોદાનંદ ઝા. બાબ ઓમ પર મહિલાઓના ન્યૂડ ફોટા રાખવાનો કેસ નોંધાયેલ છે. તેની સાથે ૧૧ સાયકલ ચોરવાનો કેસ પણ નોંધાયેલ છે.

    સ્વામી ઓમજી

    swami9

    એટલું જ નહિ બિગબોસ બાબાની વિરુધ્ધ આર્મ્સ એક્ટ અને ટાડા જેવા ઘણા ક્રિમીનલ કેસ નોધાયેલા છે. થોડા દિવસ પહેલા બાબ ઓમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બાબાને એક ન્યુઝ ચેનલની ચર્ચામાં એક મહિલાને જોરદાર થપ્પડ માર્યો હતો.

    સ્વામી ઓમજી

    swami10

    The post Bigg Boss 10 : સ્વામી ઓમજીને મળી રાહત, બિન-જામીનપાત્ર વોરંટ થયો રદ appeared first on Vishva Gujarat.


    0 0

    preity

    બોલિવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝીંટાના ભાઈએ ન્યૂ શિમલામાં પિસ્તોલથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. નીતિન ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝીંટાનો કઝીન ભાઈ છે અને હિમુડાના પ્રમુખ યશવંત છાજટના ભાણિયો છે. તપાસ દરમિયાન પોલીસને ગાડીમાંથી સુસાઈડ નોટ પણ મળી છે.

    સુસાઈડ નોટમાં નીતિને તેના સાસરીવાળા પર આત્મહત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે નીતિનના સાસરી પક્ષ પર નીતિનને આત્મહત્યા કરવા માટે ઉકસાવાનો કેસ નોંધાવ્યો છે. પોલીસને મૃતક નીતિન પાસેથી ૨ સુસાઈડ નોટ પણ મળી છે. પોલીસે સુસાઈડ નોટને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે.

    પોલીસને આ કેસમાં કારની અંદર સીટમાંથી ચાલેલી બુલેટ અને પિસ્તોલ પણ પ્રાપ્ત થઇ છે. પિસ્તોલ મેડ ઇન ઇન્ડિયાની છે. જો કે,હજુ સુધી તે ખબર પડી નથી કે તેનું લાયસન્સ કોના નામે છે.

    The post Shocking! બોલિવુડ એક્ટ્રેસ Preity Zinta ના ભાઈએ કરી આત્મહત્યા…. appeared first on Vishva Gujarat.


    0 0

    manu

    મનુ પંજાબી

    manu-punjabi

    'બિગબોસ ૧૦' માં કોમન મેનની ટીમમાં સૌથી વધુ સ્ટ્રોંગ કન્ટેસ્ટંટ મનુ પંજાબીની માતાનું નિધન થઇ ગયું છે. આ ન્યૂઝથી મનુ એકદમ તૂટી ગયો છે અને તેને શો માંથી ઈમરજન્સીમાં બહાર નીકળવું પડશે. શો માં મનુને દર્શકોની સાથે-સાથે બોલિવુડના ઘણા સ્ટાર્સ પણ પસંદ કરી રહ્યા છે.

    મનુ પંજાબી

    manu-punjabi1

    તમને જણાવી દઈએ કે, લાસ્ટ સીઝનમાં શો ના પ્રતિભાગી કિથ સિકવેરાના ભાઈનું પણ મોત થઇ ગયું હતું જેના કારણે તે શો માંથી જતા રહ્યો હતો. થોડા અઠવાડિયા પછી તે 'બિગબોસ' માં પરત આવ્યો હતોતા. મનુ પંજાબી હવે શો માં ક્યારે પરત ફરશે તે કહેવું હજુ મુશ્કેલ છે. તે પરત પણ આવી શકે છે કારણકે ઓડિયન્સ તેમને વધારે પસંદ કરે છે.

    મનુ પંજાબી

    manu-punjabi2

    જયપુરનો રહેવાસી 34 વર્ષનો મનુ 'બિગ બોસ' ના ઘરમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા સાથે વધતી ક્લોઝનેસના કારણે ચર્ચામાં છે. ખબર એવી હતી કે, આ વિકેન્ડ હોસ્ટ સલમાન ખાન મનુની મંગેતર પ્રિયા સૈની અને મોનાલીસાનો બોયફેન્ડ વિક્રમ સિંહને શો માં બોલાવવાના હતા. જો કે, મોનાલીસા સિવાય મનુ મનવીર ગુર્જરનો પણ ઘણો સારો ફ્રેન્ડ છે.

    The post …. તો આ કારણે Manu Punjabi બિગબોસના ઘરમાંથી થશે આઉટ appeared first on Vishva Gujarat.


    0 0

    dimple

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple1

    મેરેજ પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ શૂટ કરાવવાનું ચલણ ઘણું ફેમસ થઈ ગયું છે. વાત જ્યારે સેલેબ્સના ફોટોશૂટની આવે છે તો તે વધારે ફેમસ થઇ જતા હોય છે. તાજેતરમાં ટીવી એક્ટ્રેસ ડિમ્પલ જાંગીયાનીએ તેના ફિયાન્સી સની અસરાની સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple2

    ફોટોશૂટમાં બંને રોમેન્ટિક પોઝ આપતા સ્ટાઈલીશ લૂકમાં નજર આવી રહ્યા છે. સની અસરાની ડાયમંડ મર્ચન્ટ છે જેની સાથે ડિમ્પલ ૯ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ મેરેજ કરશે. બંનેના મેરેજનું રિસેપ્શન ૧૦ ડિસેમ્બરે મુંબઈમાં છે.

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple3

    ડિમ્પલે તેની ટેલીવિઝન કારકિર્દીની શરૂઆત સિરીયલ 'કુછ ઇસ તરાહ' થી કરી હતી. આ સિવાય ડિમ્પલે અમૃત મંથન, હમ દોનો હે અલગ અલગ, કિસ દેશ મેં હે મેરા દિલમાં કામ કરી ચૂકી છે. લાસ્ટ ટાઈમ ડિમ્પલને તુમ્હી હો બંધુ સખા તુમ્હી સિરીયલમાં જોવા મળી હતી. આગળ જુઓ વધુ ફોટા....

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple4

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple5

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple6

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple7

    ટીવી એક્ટ્રેસ ડિમ્પલ

    dimple8

    The post Photos : આ ટીવી એકટ્રેસે કરાવ્યું Pre-wedding ફોટોશૂટ appeared first on Vishva Gujarat.


    0 0

    gaurav

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora1

    અભિનેતા ગૌરવ અરોડા જે તમને ટેલીવિઝનનો ચર્ચિત શો 'સ્પિલ્ટસવિલા' સીઝન ૮ માં નજર આવી ચૂક્યો છે અને હવે એકવાર ફરીથી ગૌરવની ચર્ચા સાંભળવા મળી રહી છે.

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora2

    પ્રાપ્ત માહિતી મુજબ, ગૌરવ હવે ગૌરી બની ગયો છે. આજે અમે તમને ગૌરવનું એક બીજું રૂપ બતાવીશું જેને જોઈ તમે વિચારવા પર મજબૂર થઈ જશો કે આ ગૌરવ છે કે કોઈ મોહતરમા.

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora3

    ગૌરવનો આ અંદાજ જોઈ તમે તેને ઓળખી પણ શકશો નહિ.

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora4

    ગૌરવના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું છે કે, "Call me GAURI" આ પેજ તેના ગ્લેમરસ ફોટોઝથી ભરાયેલા છે.

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora5

    આ પિક્ચર્સમાં તે પોતાની સેક્સી બોડી, પાઉટી લિપ્સ અને નેલપેન્ટ્સ બતાવતા નજર આવી રહ્યો છે. આ ફોટોઝથી તો એવું લાગી રહ્યું છે કે, તે પૂરી રીતે બદલાઈ ગયો છે. હવે તે પોતે ફેશન અને ફિટનેસ ટિપ્સ જણાવે છે.

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora6

    ઘણા પ્રકારની લેઝર ટ્રીટમેન્ટ અને સર્જરીની મદદથી ગૌરવને આવું લૂક મળ્યું છે. તેણે ફેમીનીન બોડી મેળવવા માટે લેઝર હેર રીમુવલ ટ્રીટમેન્ટ કરાવી છે. તેની સાથે તેણે લિપ્સ સર્જરીનો આશરો પણ લીધો છે.

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora7

    ગૌરવ અરોડાએ મેલ કન્ટેસ્ટંટ તરીકે ડેટિંગ શો 'સ્પિલ્ટસવિલા ૮' માં એન્ટ્રી લીધી હતી. તેણે શો ના વિનર પ્રિન્સ નરુલાને કડક ટક્ક આપી હતી. આગળ જુઓ વધુ ફોટા....

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora8

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora9

    Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ

    gaurav-arora10

    The post OMG! Splitsvilla ના મેલ સ્પર્ધકે શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


    0 0

    Iulia Vantur Breaks Her Silence On Alleged Relationship With Salman Khan

    ઘણા સમયથી લુલીયા વંતુરનું નામ Salman khan સાથે જોડવામાં આવી રહ્યું છે. હવે આ મુદ્દે લુલીયાએ ચુપ્પી તોડી છે. લુલીયાને કથિત રીતે દબંગ ખાનની ગર્લફ્રેન્ડ કહેવામાં આવે છે. એવો રિપોર્ટ્સ છે કે, સલમાન ખાન તેને કેટલાક સમયથી ડેટ કરી રહ્યા છે. પોતાની લીંક-અપની ખબરો પર લુલીયા વંતુરે હવે ખામોશી તોડી દીધી છે. તેમનું કહેવું છે કે, સુપરસ્ટાર સલમાન ખાન સાથે તેમનો સબંધ માત્ર સારી મિત્રતાનો છે. તેનાથી વધારે તેમની વચ્ચે કંઇજ નથી. આ વાત લુલીયાએ મ્યૂઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયા સાથે પોતાનાં ડેબ્યુ હિન્દી આલ્બમનાં લોન્ચિંગ પર કહી હતી.

    લુલીયાએ સલમાન સાથે સબંધિત દરેક સવાલનો જવાબ પ્રેમથી, હસીને તેમજ સંયમથી આપ્યો હતો. સલમાન સાથે પોતાની રિલેશનશિપને લઈને પૂછવામાં આવેલ સવાલ પર લુલીયાએ જણાવ્યું હતું કે, તે મારા ઘણા જ સારા મિત્ર છે. તેનાથી વધારી હું શું કહી શકું? જે પણ તેમને મળે છે, તે તેમનાં સારા મિત્ર બની જાય છે. તેમની પાસે ખુબ જ પ્રેમભર્યું દિલ છે અને તે બધાનું સ્વાગત કરે છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે છે હું તેમના વિશે શું વિચારું છું.

    સલમાન સાથે લુલીયાનાં લગ્નને લઈને ચાલી રહેલ અફવાઓ વિશે તેણીએ કહ્યું કે, જેવી રીતે મેં કીધું કે અમે સારા મિત્ર છીએ. તેનાથી વધારે હું શું કહી શકું? મારા મનમાં તેમના માટે ઘણું જ સમ્માન છે. તેમના લીધે હું ભારતને મળી શકી અને મને આ દેશ સાથે પ્રેમ થયો, નાનપણથી જ હું અહિયાં આવવા માંગતી હતી. કારણ કે, મેં ઘણી બધી વાર્તાઓ વાંચી છે. અહિયાં આવીને હું મોહિત થઇ છું. સાચા સમયે હું અહિયાં પહોંચી ગઈ છું. આ દેશમાં પહેલું પગલું મુકવાની સાથે જ મને મારા ઘર જેવો અનુભવ થયો. આ દેશની એનર્જી ઘણી જ સારી છે અને અહિયાં મારું ઘણું જ સ્વાગત થયું છે. ઈમાનદારીથી કહું તો આ દેશ છોડીને જવા પર હું રહી પડી હતી. આ કારણે રડી હતી કે, હું આ ધરતીને છોડવા માંગતી ન હતી. પરંતુ જિંદગી મને ફરી વખત અહિયાં લઇને આવી. આ કારણથી હું ઘણી જ ખુશ છું. એવી અફવાઓ છે કે, મને ભારત અથવા અહીંની સંસ્કૃતિ પસંદ નથી. પરંતુ આ હકીકત નથી. મને આ જગ્યા સાથે લગાવ છે. અહીંના લોકો સાથે મને પ્રેમ છે અને અહીંની લોકોની હું આભારી છુ.

    લુલીયાએ મ્યૂઝિક પ્રતિ પોતાના પેશન વિશે વાત કરી. તેણીએ જણાવ્યું છે કે, કઈ રીતે મ્યૂઝિકનાં લીધે તે સલમાન અને ભારત સાથે જોડાઈ છે. તેરી મેરીનાં રોમાનિયન વર્ઝન સલમાન ખાનને ખુબ જ ગમ્યું જેનો હિમેશે બોડીગાર્ડમાં ઉપયોગ કર્યો હતો. સલમાને લુલીયાનો પરિચય હિમેશ સાથે કરાવ્યો. ત્યાર બાદ બંનેએ સાથે 'આપ સે હે મૌસિકી' આલ્બમ બનાવ્યો. જોકે સંગીતને પ્રોફેશન બનાવવાનો લુલીયાનો કોઈ પ્લાન નથી. તેણીએ કહ્યું કે, મને મ્યૂઝિક અને સિંગિંગ સાથે લગાવ છે પરંતુ તેમાં કરિયર બનાવવાનો મારો કોઈ પ્લાન નથી.

    The post Salman Khan સાથેનાં સબંધ પર લુલીયાએ તોડી ચુપ્પી, જાણો શું કહ્યું… appeared first on Vishva Gujarat.


older | 1 | .... | 96 | 97 | (Page 98) | 99 | 100 | .... | 200 | newer