Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Yuvraj Singh સાથે લગ્ન બાદ હેઝલ કીચ હવે Gurbasant Kaur થી ઓળખાશે

$
0
0

Gurbasant Kaur

યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા પછી, હેઝલ કીચ હવે Gurbasant Kaur ના નામથી ઓળખાશે. લગ્ન બાદ હેઝલ અને યુવીના માતા તેમના ગુરુ સંત બાબા રામસિંગ પાસે આશીર્વાદ માટે ગયા હતા. ત્યારે ગુરુજીના આશીર્વાદથી હેઝલ કીચને Gurbasant Kaur નું નવું નામ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કર્યા હતા. આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

યુવરાજના મેરેજમાં તેના ખાસ ફ્રેન્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ થયા હતા. વિરાટની સાથે અનુષ્કા શર્મા પણ આ ફંક્શનમાં સામેલ થઇ હતી અને રોહિત શર્મા તેની પત્નીની સાથે આ ફંકશનમાં જોવા મળ્યો હતો. આ સિવાય બોલિવુડ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી હસ્તીઓ તેમાં મેરેજમાં સામેલ થઇ હતી. મેરેજ પછી એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી જેમાં યુવી અને હેઝલે ડાંસ કર્યો હતો. ૩ ડિસેમ્બર એટલે કે આજે ગોવામાં યુવરાજે બ્રંચ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી.

આ પૂર્વે ૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા આજે સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. હવે ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી છે.

The post Yuvraj Singh સાથે લગ્ન બાદ હેઝલ કીચ હવે Gurbasant Kaur થી ઓળખાશે appeared first on Vishva Gujarat.


Star Screen Awards 2016 : સલમાન-શાહરૂખે કર્યો હોસ્ટ, એકબીજા સાથે કરી મસ્તી

$
0
0

salman

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman1

રવિવારે સાંજે મુંબઈમાં સ્ટાર પ્લસ સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવુડના બધા મોટા સ્ટાર તેમાં નજર આવ્યા હતા.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman2

આ ફંક્શન એટલા માટે ખાસ હતું કારણકે ઘણા સમય પછી આ ફંક્શન કિંગ ખાન અને દબંગ ખાને સાથે હોસ્ટ કર્યું હતું.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman3

એવોર્ડ નાઈટના બહાને પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સાથે આવવું તેમના ફેંસ માટે બહુ મોટી ખબર છે. શો ના હોસ્ટ શાહરૂખ-સલમાનની જેવી એન્ટ્રી થઇ કે એક પછી એક કોમેડી શરુ થઇ ગઈ હતી.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman4

શાહરૂખ અને સલમાને લોકોએ ખૂબ એન્ટરટેન કર્યા. તેઓ જેવા સાથે આવ્યા કે કરણ-અર્જુન સ્ક્રીન પર શરુ કરી દેવામાં આવી હતી અને શાહરૂખ સલમાનના માથા પરથી પરસેવો લુછતા નજર આવ્યા હતા.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman5

સ્ટેજ પર સલમાન-શાહરૂખે કહ્યું કે, તે બંને મળીને આમિર ખાનની 'દંગલ' જરૂર જોશે. શો માં પરફોર્મન્સનો સિલસિલો પણ ચાલ્યો હતો. સોનમ કપૂરે રેખાના સોંગ પર ડાંસ કર્યો હતો. રેખાએ પણ પરદેસીયા સોંગ પર સોનમની સાથે ડાંસ કર્યો હતો.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman6

રેખાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. તેની સાથે ટાઇગર શ્રોફ, ઝરીન ખાન અને સલમાન ખાને પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman7

આ એવોર્ડ નાઈટમાં દીપિકા પાદુકોણને સ્ટાઈલ આઇકોનના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. વરુણ ધવનને બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો છે અને ડેડી સાથે એવોર્ડ લેવા આવેલ વરુણ ખૂબ ઈમોશનલ થઇ ગયા હતા.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman8

તેમનું માનવું છે કે, પિતાને ગર્વ થશે કે મને કોમેડી એવોર્ડ મળ્યો છે. સુશાંત સિંહ રાજપૂતને બેસ્ટ એક્ટર ક્રિટિકનો એવોર્ડ મળ્યો છે.

સ્ટાર સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૧૬

salman9

The post Star Screen Awards 2016 : સલમાન-શાહરૂખે કર્યો હોસ્ટ, એકબીજા સાથે કરી મસ્તી appeared first on Vishva Gujarat.

Aishwarya એ કરી આત્મહત્યા! જાણો આ વાયરલ ન્યૂઝની હકીકત

$
0
0

aishwarya

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya2

ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક શોકિંગ અફવાહ સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya3

પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવામાં તો એવું પણ આવી રહ્યું હતું કે, જ્યારથી એશ્વર્યાએ 'એ દિલ હે મુશ્કિલ' માં બોલ્ડ સીન આપ્યા છે ત્યારથી બચ્ચન પરિવાર તેનાથી નાખુશ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya4

ઉલ્લેખનીય છે કે, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, જેવું બચ્ચન પરિવારને ખબર પડી કે એશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે તો તેમણે ડોક્ટરને ઘરે બોલાવી લીધા હતા. એટલું જ નહિ એક બ્લોગ પર એવું પણ લખવામાં આવ્યું કે, જેવી એશ્વર્યા ભાનમાં આવી કે તેણે કહ્યું, મને મરી જવા દો. આ ઉપરાંત એશ્વર્યાના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ સચ્ચાઈ નથી. આ ન્યૂઝ તદ્દન ખોટા છે.

The post Aishwarya એ કરી આત્મહત્યા! જાણો આ વાયરલ ન્યૂઝની હકીકત appeared first on Vishva Gujarat.

એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી!

$
0
0

bollywood

નરગિસ ફખરી

nargis-fakhri

કલા તે આઝાદ પક્ષીની જેમ છે જેને કોઈ સીમા બાંધીને રાખતી નથી. કલાકાર પોતાની કલાના પંખ ફેલાવીને દરેક સરહદ પાર કરી દેતા હોય છે. બોલિવુડમાં કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેની પાસે ભારતીય નાગરિકતા નથી. તો બીજી તરફ, કેટલાક એવા સ્ટાર્સ પણ છે જેને આપણે વિદેશી માનીએ છીએ પરંતુ તેમની પાસે ભારતીય નાગરિકતા છે.

નરગિસ ફખરી :
નરગિસ ફખરી અમેરિકન મૂળની મોડલ અને એક્ટ્રેસ છે. ન્યૂયોર્કમાં જન્મેલ નરગિસના પિતા મોહમ્મદ ફખરી પાકિસ્તાની છે અને માતા મેરી યુરોપના દેશ ચેક રિપબ્લિક મૂળની છે. નરગિસ જ્યારે ૬ વર્ષની હતી ત્યારે તેના પેરેન્ટ્સના તલાક થઇ ગયા હતા અને નરગિસની ટીનએઝમાં તેના પિતાનું મોત થઇ ગયું હતું. નરગિસે ૨૦૧૧ માં બોલિવુડમાં 'રોકસ્ટાર' થી ડેબ્યુ કર્યું હતું.

ઇમરાન ખાન

imran-khan

બોલિવુડ એક્ટર ઇમરાન ખાનની પાસે જન્મતાની સાથે જ યુએસની નાગરિકતા છે. ઈમરાને બધી જગ્યાએ ઇન્ડિયન-અમેરિકન એક્ટર લખ્યું છે. ઈમરાને ૨૦૦૮ માં આવેલ ફિલ્મ 'જાને તુ યા જાને ના' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

આલિયા ભટ્ટ

alia-bhatt

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની માતા સોની રાજદાન બ્રિટીશ (ઇંગ્લેન્ડના શહેર બર્મિંગહામ) ના જન્મી છે તેની પાસે તેની ત્યાંની નાગરિકતા છે. આ કારણે આલિયાની પાસે પણ બ્રિટીશ પાસપોર્ટ છે અને ત્યાની નાગરિકતા પણ છે. આલિયાએ ૨૦૧૨ માં આવેલ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

કેટરીના કેફ

katrina-kaif

હોંગ કોંગમાં જન્મેલ કેટરીના કેફની પાસે બ્રિટીશની નાગરિકતા છે. કેટરીનાએ ૨૦૦૩ માં આવેલ ઈરોટિક ફિલ્મ 'બૂમ' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તે ૨૦૦૫ માં આવેલ 'સરકાર' માં જોવા મળી હતી. કેટરીનાના પિતા મોહમ્મદ કેફ ઇન્ડિયન છે અને માતા અમેરિકન છે. પરંતુ કેટરીના બાળપણથી દુનિયાના ઘણા મહાદ્ધીપોમાં ફરી છે.

જેકલીન ફર્નાડીઝ

jacqueline-fernandez

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાડીઝની પાસે શ્રીલંકાની નાગરિકતા છે. જેક્લીનના પિતા શ્રીલંકા અને માતા મલેશિયાની છે. જેકલીને ૨૦૦૬ માં મિસ યુનિવર્સ માટે શ્રીલંકાને રિપ્રેજન્ટ કર્યું હતું. ૨૦૦૯ માં આવેલ સુજોય ઘોષની ફિલ્મ 'અલાદીન' થી જેકલીને બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

મોનિકા ડોગરા

monica-dogra

મોનિકા ભારતીય મૂળની અમેરિકન સિંગર અને એક્ટ્રેસ છે. મોનિકાના માતા પિતા અપ્રવાસી (મૂળ ભારતીય પરંતુ બીજા દેશમાં જઈને રહેવું) છે. મોનિકાનો ઉછેર યુ.એસ.શહેરના બોલ્ટમોરમાં થયો છે. મોનિકાએ ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'ધોબી ઘાટ' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

એલી અવરામ

elli-avram

એલી અવરામ સ્વીડિશ એક્ટ્રેસ છે. એલી અવરામનું પૂરું નામ એલિઝાબેટ અવરામીડીઓ ગ્રેલોન્ડ છે. એલીએ બોલિવુડમાં ૨૦૧૩ માં આવેલ ફિલ્મ 'મિકી વાયરસ' થી ડેબ્યુ કર્યું અને રિયાલીટી શો 'બિગબોસ ૮' માં પણ ભાગ લીધો હતો.

દીપિકા પાદુકોણ

deepika-padukone

દીપિકા પદુકોણ ડેનમાર્કમાં જન્મી છે. પરંતુ તે ત્યાં વધારે સમય રહી નથી. દીપિકા જ્યારે એક વર્ષની હતી ત્યારે જ તેની ફેમિલી ઇન્ડિયા આવી ગઈ હતી. દીપિકાએ પોતાની નાગરિકતાને લઈને નવેમ્બર ૨૦૧૫ માં ક્લીયર કરી દીધું હતું કે, હવે તેની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે અને તે ભારતીય નાગરિક છે.

એમી જેક્સન

amy-jackson

એમી જેક્સન બ્રિટીશ મોડલ અને એક્ટ્રેસ છે. એમીએ તમિલ ફિલ્મોથી ભારતીય સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ૨૦૧૨ માં આવેલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'એક દિવાના થા' થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

સની લિયોન

sunny-leone

કેનેડા મૂળની એક્ટ્રેસ સની લિયોનને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. જો કે, પહેલા સની લિયોન અમેરિકન હતી. પરંતુ તેણે ૧૪ એપ્રિલ ૨૦૧૨ ના રોજ આ વાતની માહિતી આપી હતી કે તેને ભારતીય નાગરિકતા મળી ચૂકી છે.

અદનાન સામી

adnan-sami

પાકિસ્તાન મૂળના સિંગર અદનાન સામીને ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સામી ૩૧ માર્ચ ૨૦૦૧ ના રોજ પર્યટક વિઝા પર ફર્સ્ટ ટાઈમ ભારત આવ્યા હતા.

The post એવા Bollywood સ્ટાર્સ જે લાગે છે ઇન્ડિયન પરંતુ છે વિદેશી! appeared first on Vishva Gujarat.

Star Screen Awards 2016 : રેડ કાર્પેટ પર જોવા મળ્યો બોલીવુડ સ્ટાર્સનો જલવો

$
0
0

star-screen-awards-2016-red-carpet-photos

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-1

રવિવારે સાંજે મુંબઈમાં સ્ટાર પ્લસ સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવુડના બધા મોટા સ્ટાર તેમાં નજર આવ્યા હતા.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-2

આ ફંક્શન એટલા માટે ખાસ હતું કારણકે ઘણા સમય પછી આ ફંક્શન કિંગ ખાન અને દબંગ ખાને સાથે હોસ્ટ કર્યું હતું.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-3

એવોર્ડ નાઈટના બહાને પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સાથે આવવું તેમના ફેંસ માટે બહુ મોટી ખબર છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-4

શો ના હોસ્ટ શાહરૂખ-સલમાનની જેવી એન્ટ્રી થઇ કે એક પછી એક કોમેડી શરુ થઇ ગઈ હતી.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-5

શાહરૂખ અને સલમાને લોકોએ ખૂબ એન્ટરટેન કર્યા. તેઓ જેવા સાથે આવ્યા કે કરણ-અર્જુન સ્ક્રીન પર શરુ કરી દેવામાં આવી હતી અને શાહરૂખ સલમાનના માથા પરથી પરસેવો લુછતા નજર આવી હતી.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-6

સ્ટેજ પર સલમાન-શાહરૂખે કહ્યું કે, તે બંને મળીને આમિર ખાનની 'દંગલ' જરૂર જોશે. શો માં પરફોર્મન્સનો સિલસિલો પણ ચાલ્યો હતો.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-7

સોનમ કપૂરે રેખાના સોંગ પર ડાંસ કર્યો હતો. રેખાએ પણ પરદેસીયા સોંગ પર સોનમની સાથે ડાંસ કર્યો હતો.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-8

રેખાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-9

તેની સાથે ટાઇગર શ્રોફ, ઝરીન ખાન અને સલમાન ખાને પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-10

આ એવોર્ડ નાઈટમાં દીપિકા પાદુકોણને સ્ટાઈલ આઇકોનના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-11

વરુણ ધવનને બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો છે અને ડેડી સાથે એવોર્ડ લેવા આવેલ વરુણ ખૂબ ઈમોશનલ થઇ ગયા હતા. તેમનું માનવું છે કે, પિતાને ગર્વ થશે કે મને કોમેડી એવોર્ડ મળ્યો છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-12

સુશાંત સિંહ રાજપૂતને બેસ્ટ એક્ટર ક્રિટિકનો એવોર્ડ મળ્યો છે.

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-24

અભિનેત્રી બિપાશા બાસુ પણ રેડ હોટ ડ્રેસમાં પહોંચી હતી. બિપાશા માટે આ ગાઉન પ્રખ્યાત ડિઝાઈનર શાંતુન અને નિખિલે ડિઝાઈન કર્યું હતું. આ ફોટોસ બિપાશા બસુએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. તેમાં કોઈ શક નથી કે બિપાશા બાસુ આ ડ્રેસમ ખુબ જ હોટ દેખાઈ રહી હતી.

જુઓ આગળ વધુ ફોટોસ.......

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-13

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-14

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-15

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-16

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-17

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-18

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-19

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-20

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-21

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-22

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-23

Star Screen Awards 2016

star-screen-awards-2016-red-carpet-photos-25

The post Star Screen Awards 2016 : રેડ કાર્પેટ પર જોવા મળ્યો બોલીવુડ સ્ટાર્સનો જલવો appeared first on Vishva Gujarat.

Manish Malhotra ની બર્થડે પાર્ટીમાં એશ્વર્યા-અભિષેક સહિત ઘણા સ્ટાર્સ થયા સામેલ

$
0
0

manish-malhotra

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-1

બોલિવુડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીનું આયોજન રવિવારે રાત્રે કરવામાં આવ્યું જેમાં અભિનેત્રી એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શ્રીદેવી, કરિશ્મા કપૂર, સોફી ચૌધરી સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ પહોચ્યા હતા.

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-2

મનીષ મલ્હોત્રાના લગભગ બધા સેલિબ્રિટી ગેસ્ટ પાર્ટીનો ભાગ બન્યા હતા. એશ્વર્યા અભિષેકની સાથે આ પાર્ટીમાં પહોચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અભિષેક અને કરિશ્મા એક-બીજાને અવોઇડ કરતા જોવા મળ્યા હતા.

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-3

તમને જણાવી દઈએ કે, એક સમય એવો પણ હતો કે આ બંનેની સગાઈ પણ નક્કી થઇ ગઈ હતી પરંતુ કોઈક કારણસર તેમનો સંબંધ તૂટી ગયો હતો.

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-4

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં માત્ર અભિષેક અને કરિશ્મા જ નહિ પરંતુ એક અન્ય સેલિબ્રિટી જોડી હતી, જેમણે એકબીજાને ઇગ્નોર કર્યા હતા.

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-5

આ કપલ બીજું કોઈ નહિ કાજોલ અને કરણ જોહર છે જેમની ફ્રેન્ડશિપ ખૂબ પાક્કી માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આવેલ ડિફરન્સેસ પછી તેમની વાત બંધ છે. આગળ જુઓ વધુ ફોટા....

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-6

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-7

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish-malhotra-8

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish1

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish3

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish4

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish5

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish6

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish7

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish8

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish9

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish10

મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી

manish

The post Manish Malhotra ની બર્થડે પાર્ટીમાં એશ્વર્યા-અભિષેક સહિત ઘણા સ્ટાર્સ થયા સામેલ appeared first on Vishva Gujarat.

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

$
0
0

mariah-carey-with-her-new-boyfriend89

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-1

લંડન : હોલીવુડ સિંગર મારિયા કૈરીની માવી, હવાઈ બીચ પર બ્લેક બીકીનીમાં જોવા મળી અહી તે એકલી નહોતી પરંતુ તે પોતાના નવા પ્રેમી સાથે હતી અને ઘણી મસ્તી કરતી જોવા મળી હતી.

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-2

મારિયા આ દિવસોમાં નવા પ્રેમી કોરિયોગ્રાફર બ્રાયન તનાકાને ડેટ કરી રહી છે. બ્રાયન, મારિયાથી ૧૩ વર્ષ નાના છે.

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-3

તેમની ફોટોસ સોશિયલ સાઈટ્સ પર ખુબ જ વાયરલ થઈ રહી છે.

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-4

તમને જણાવી દઈએ કે, છેલ્લા લાંબા સમયથઈ મારિયા બિઝનેસમેન જેમ્સ પૈકરને ડેટ કરી રહી હતી. પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-5

જેમ્સ પૈકરથી બ્રેકઅપ બાદ મારિયાએ બ્રાયનને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-6

બંનેની હવાઈ બીચ પર મસ્તી કરતા ફોટોસ સામે આવ્યા છે.

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-7

ફોટોમાં બંને એક બીજાને કિસ કરી રહ્યા છે, જયારે કેટલાક ફોટોસમાં બ્રાયને મારિયાને ખોળામાં ઉઠાવી રાખી છે. બંને પાણીમાં પણ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-8

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-9

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-10

નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક

mariah-carey-with-her-new-boyfriend-11

The post નવા બોયફ્રેન્ડ સાથે મસ્તીમાં ડૂબી આ સિંગર, જાહેરમાં કર્યું લીપલોક appeared first on Vishva Gujarat.

Kapil Sharma આ વર્ષે કમાશે કરોડો રૂપિયા, સાંભળીને થઇ જશો આશ્ચર્યચકિત!

$
0
0

kapil

કપિલ શર્મા

kapil1

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાના અલગ અંદાજના કારણે ફેમસ છે. કપિલ શર્માએ બહુ ઓછા સમયમાં આ સફળતા મેળવી છે. આ કારણે આજે તેઓ ટીવીના બેતાજ બાદશાહ છે. એટલું જ નહિ તેમનો શો 'ધ કપિલ શર્મા શો' ટીઆરપીમાં નંબર વન પોઝીશન પર છે.

કપિલ શર્મા

kapil2

પ્રાપ્ત માહિતી મુજબ, 'ધ કપિલ શર્મા શો' ટોપ ૧૦ માં દર અઠવાડિયે પોતાની જગ્યા બનાવી રાખે છે. તેનો ફાયદો લાગે છે હવે કપિલ શર્માને થઇ રહ્યો છે. જેના કારણે કપિલે પોતાની ફીસ વધારવાનો નિર્ણય કર્યો છે.

કપિલ શર્મા

kapil3

જી હાં, તમે બરાબર સાંભળ્યું છે. કપિલે સોની ટીવીની સાથે પોતાનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરાવ્યું છે. એટલે કે કપિલે પોતાનો કોન્ટ્રાક્ટ ૨૦૧૭ સુધીનો વધારી દીધો છે.

કપિલ શર્મા

kapil4

તેનો અર્થ સ્પષ્ટ છે કે, આગામી એક વર્ષ સુધી હવે ટીવી પર કપિલ શર્માના ટીવી પર કપિલ શર્માને ટીવીના શો પર જોઈ શકશે.

કપિલ શર્મા

kapil5

જો કે, કપિલે કોન્ટ્રાક્ટની સાથે તેણે પોતાની ફીસ પણ વધારી દીધી છે. કપિલના શો થી સોની ટીવી ખુશ છે. આ કારણે તેમણે કપિલની ફીસને હવે આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.

કપિલ શર્મા

kapil6

હવે કપિલને આ વર્ષે ૧૧૦ કરોડની રકમ મળવા જઈ રહી છે. જેને જોઇને હવે લાગે છે કે, એકવાર કપિલને વધારે ટેક્સ ચૂકવવો પડશે. કપિલે ટીવીની સાથે બોલિવુડ ફિલ્મોમાં પણ આ વર્ષે એન્ટ્રી કરી હતી.

કપિલ શર્મા

kapil7

તેમની ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' ને બોલિવુડમાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે તેઓ એકવાર ફરીથી ફિરંગ ફિલ્મમાં જોવા મળશે. જેને તેઓ પણ પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે.

કપિલ શર્મા

kapil8

 

The post Kapil Sharma આ વર્ષે કમાશે કરોડો રૂપિયા, સાંભળીને થઇ જશો આશ્ચર્યચકિત! appeared first on Vishva Gujarat.


આ ફિલ્મની સ્ક્રીનિંગ પર એકસાથે જોવા મળશે ત્રણેય ખાન

$
0
0

dangal

બોલિવુડના મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાનની અપકમિંગ ફિલ્મ 'દંગલ' રિલીઝ થવામાં બહુ ઓછા દિવસ બાકી છે. અલગ-અલગ રીતે આમિર ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે બોડી ટ્રાન્સફોર્મેશનનો વિડીયો ઇન્ટરનેટ પર મૂક્યો હતો. જેમાં તેમણે બતાવ્યું હતું કે, ફિલ્મમાં પહેલા તેમણે જાડા હોવાનો રોલ પ્લે કર્યો અને ત્યારબાદ જીમમાં સખત મહેનત કર્યા પછી પહેલવાન જેવી બોડી બનાવી હતી.

હવે તેમની ફિલ્મ 'દંગલ' ને જોવા માટે શાહરૂખ અને સલમાન ખાને હામી ભરી દીધી છે. જો કે, આમિર માટે તેને એક માર્કેટિંગ સ્ટ્રેટજી માનવામાં આવી રહી છે. ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગના અવસર પર ત્રણેય ખાન એક સાથે હશે. જે એક મોટી વાત છે. એવું બહુ ઓછુ હોય છે જ્યારે કોઈ અવસર અને ફિલ્મની સ્ક્રીનિંગના અવસર પર ત્રણેય ખાન એક સાથે હશે.

જો કે, આમિરને આ બધાનો શ્રેય જાય છે. જેમણે આ મોટું કારનામું કરી બતાવ્યું છે. સ્ટાર સ્ક્રીન એવોર્ડના અવસર પર સલમાને કહ્યું કે, આમિરની ફિલ્મને જોવા માટે તેઓ ઘણા ઉત્સુક છે અને તેઓ ફિલ્મ દંગલનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોશે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં આવેલ સલમાનની ફિલ્મ 'સુલતાન' પણ પહેલવાની પર બની હતી. સુલતાને બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી અને હીટ રહી છે. હવે જોવું તે રહ્યું કે, આમિરની દંગલ સુલતાનને ટક્કર મારી શકશે કે નહિ?

The post આ ફિલ્મની સ્ક્રીનિંગ પર એકસાથે જોવા મળશે ત્રણેય ખાન appeared first on Vishva Gujarat.

‘Bigg Boss’નું એક્સ કન્ટેસ્ટંટ કપલ બહુ જલ્દી કરશે સગાઈ

$
0
0

keith

રોશેલ અને કીથ સિકવેરા

keith 1

એક સમયે ટીવી રિયાલીટી શો 'બિગબોસ' નો ભાગ રહી ચૂકેલ રોશેલ અને કીથ સિકવેરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 2

હવે એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ કપલ પોતાના રિલેશનને નવું નામ આપવા માંગે છે. પ્રાપ્ત માહિતી મુજબ, કીથ અને રોશેલ બહુ જલ્દી સગાઈ કરવાના છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 3

તેની સાથે કીથે જણાવ્યું કે, બંને એકબીજાની ફેમિલી સાથે ઘણા હળીમળી ચૂક્યા છે. જ્યારે તેઓ એકબીજાની ફેમિલીની નજીક આવવા લાગ્યા અને સારી રીતે સમજવા લાગ્યા ત્યારે તેમણે નિર્ણય લીધો કે, બંને હવે સગાઈ કરી લેવી જોઈએ. કીથ અને રોશેલ અત્યારે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 4

ઉલ્લેખનીય છે કે, રોશેલ રાવ આઇપીએલ સીવાય એનાલિસિસ શો ‘એકસ્ટ્રા ઇનિંગ્સ’ને પણ હોસ્ટ કરી ચુકી છે. રોશેલ રાવ હાલમાં રોશેલ રાવ આઈપીએલમાં એન્કરીંગ કરી રહી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 5

તે આઈપીએલ મેચોમાં ખેલાડીઓની સાથે વાતચીત કરતી જોવા મળે છે. રોશેલને ક્રિકેટમાં ખુબ જ રસ છે. આઈપીએલની હોસ્ટ પહેલા તે કિંગફિશરની ગર્લ્સ રહી ચુકી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 6

તમને જણાવી દઈએ કે, આઈપીએલમાં રોશેલ રાવની એન્ટ્રી વિજય માલ્યાના કારણે થઈ હતી. તે ૨૦૧૪ માં કિંગફિશરની કેલેન્ડરની ગર્લ્સ રહી ચુકી છે. તેની સાથે તે માલ્યાની સાથે ઘણી પાર્ટીમાં દેખાઈ ચુકી છે. રોશેલ રાવ જલક દિખલા જા, ખતરો કે ખેલાડી, બીગ બોસ-૯ જેવા ટીવી શો માં દેખાઈ ચુકી છે.

રોશેલ અને કીથ સિકવેરા

keith 7

ચેન્નઇમાં ૧૯૮૮માં જન્મેલી રોશેલ રાવ એક મોડલ અને એન્કર છે. તેના પિતા ડો.એન.વી. રાવ વકીલ છે. રોશેલે એમઓપી વેષ્ણવ કોલેજ ફોર વુમનમાંથી ઇલેકટ્રોનિક મીડિયામાં બીએસસીનો અભ્યાસ કર્યો છે. રોશેલને ફોટોગ્રાફીનો ખુબ જ શોખ છે. રોશેલ ૨૦૧૨ માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બની ચુકી છે.

 

 

 

 

 

 

The post ‘Bigg Boss’ નું એક્સ કન્ટેસ્ટંટ કપલ બહુ જલ્દી કરશે સગાઈ appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર સતત શાનદાર કમાણી કરી રહી છે વિદ્યા બાલનની ‘Kahaani 2’

$
0
0

kahaani-2

બોલિવુડમાં પોતાની દમદાર એક્ટિંગ માટે ફેમસ બ્યુટીફૂલ એક્ટ્રેસ વિદ્યા બાલનની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 'કહાની ૨' એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મ શરૂઆતમાં થોડી ધીમી હતી પરંતુ બીજા અને ત્રીજા દિવસે ફિલ્મે સારી કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે ૪૧૨૫ કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો હતો. ફિલ્મે શુક્રવાર અને શનિવારે કુલ ૧૦૧૦૪ કમાણી કરી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ બનાવી દીધી છે. ફિલ્મને ૧૨૩૫ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં વિદ્યા સિવાય અર્જુન રામપાલ પણ મેઈન રોલમાં છે.

સુજોય ઘોષ અને વિદ્યા બાલનની જોડીએ વર્ષ ૨૦૧૨ માં ફિલ્મ 'કહાની' ની સાથે દર્શકોને સરપ્રાઈઝ કર્યા હતા અને હવે એકવાર ફરીથી આ બંને મળીને 'કહાની ૨' બનાવી છે. ફિલ્મનું ડિરેકશન કમાલનું છે અને ખાસ કરીને ફિલ્મની સિનેમેટોગ્રાફી તમને ફિલ્મ જોવા માટે મજબૂર કરશે. સુજોય ઘોષે સિનેમેટોગ્રાફર તપન બાસુ સાથે બહુ સારી રીતે કામ કર્યું છે. ફિલ્મનો સેકન્ડ હાફ તમને થોડો ધીમો લાગશે. કારણકે સેકન્ડ હાફમાં ધીરે-ધીરે સસ્પેન્સ સામે આવે છે.

ફિલ્મની સ્ટોરી વિદ્યા સિન્હા (વિદ્યા બાલન) અને તેની પુત્રી મિનીની છે જે એક નાના કસ્બામાં ખુશીથી રહે છે અને એક-બીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. એક દિવસ જ્યારે કેટલાક લોકો મિનીને કિડનેપ કરી લઇ જાય છે તો તેની તપાસ કરતા વિદ્યાનો અકસ્માત થઇ જાય છે અને તેની યાદશક્તિ જતી રહે છે. તેની સાથે વિદ્યા કોમામાં જતી રહે છે. ત્યારબાદ ઇન્સ્પેકટર ઇન્દ્રજીત સિંહ (અર્જુન રામપાલ) આ કેસની તપાસ કરવામાં જોડાય છે તો તેના તાર કુખ્યાત અપરાધી દુર્ગારાણી સિંહ (વિદ્યા બાલન) સાથે જોડાવા લાગે છે. ત્યારબાદ સ્ટોરીમાં ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે અને છેલ્લે એક મોટો સસ્પેન્સ સામે આવે છે.

The post બોક્સ ઓફિસ પર સતત શાનદાર કમાણી કરી રહી છે વિદ્યા બાલનની ‘Kahaani 2’ appeared first on Vishva Gujarat.

Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.

માત્ર Aishwarya Rai જ નહિ આ બોલિવુડ સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

$
0
0

bollywood

માત્ર Aishwarya Rai જ નહિ આ બોલિવુડ સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર

aishwarya-rai

આજના સમયમાં કોઈપણ સેલિબ્રિટીની તબિયત ખરાબ થઇ જાય કે કેટલાક દિવસ તેઓ ગાયબ રહે તો તેમના વિશે ખોટી અફવાહો ફેલાવવાનું શરુ થઇ જતું હોય છે. તેની પાછળનું મોટું કારણ છે ઇન્ટરનેટની દુનિયા.ઇન્ટરનેટની આ દુનિયા કોઈ સામાન્ય માણસને ખાસ બનાવી દે છે તો કેટલાકને અચાનકથી મોટો ઝટકો પણ આપી શકે છે. તેવામાં જો ખબર કોઈ સેલિબ્રિટીના મોતની હોય તો તે ખબર આગની જેમ ફેલાઈ જાય છે. આવી મોતની અફવાહોથી આપણા બોલિવુડ સ્ટાર્સ પણ બચી શક્યા નથી. આજે અમે તમને જણાવીશું એવા બોલિવુડ સેલિબ્રિટીઝ વિશે જેઓ જૂઠી મોતની અફવાહો શિકાર થઇ ચૂક્યા છે.

અમિતાબ બચ્ચન

big-b

થોડા વર્ષો પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન યુએસમાં એક કાર અકસ્માતમાં માર્યા ગયા છે તે ખબર અચાનકથી વાયરલ થઇ ગઈ હતી. આ ન્યૂઝ પછી તેમના ફેંસમાં હડબડી મચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ અમિતાભ બચ્ચને તેના પર કોઈ સ્પષ્ટતા આપી હતી નહિ પરંતુ બધાની સામે આ ન્યુઝની હવા નીકાળી દીધી હતી.

દિલીપ કુમાર

dilip-kumar

સુપરસ્ટાર દિલીપ કુમારની તબિયત ખરાબ થઇ જવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્ટરનેટ પર એવી ખબર ફેલાઈ ગઈ કે,આ સુપરસ્ટાર હવે દુનિયામાં રહ્યા નથી. ત્યારબાદ ઘણા લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું પંરતુ થોડા જ કલાકમાં આ ન્યૂઝની હકીકત બધાની સામે આવી ગઈ હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

aishwarya

તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક શોકિંગ અફવાહ સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ સચ્ચાઈ નથી. આ ન્યૂઝ તદ્દન ખોટા છે.

માધુરી દીક્ષિત

madhuri-dixit

અચાનકથી ઇન્ટરનેટ પર માધુરી દીક્ષિતના મોતના ન્યૂઝે બધાને હેરાન કરી દીધા હતા. એવા ન્યુઝ વાયરલ થઇ રહ્યા હતા કે હાર્ટએટેકના કારણે માધુરી દીક્ષિતનું મોત થયું છે. પરંતુ વાસ્તવમાં માધુરી નામની કોઈ અન્ય મહિલાનું મોત તેમના ઘરની આસપાસ થયું હતું જેના કારણે ઇન્ટરનેટ પર આ ગરબડ થઇ હતી.

હની સિંહ

honey-singh

ફેમસ સિંગર હની સિંહના કેટલાક ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયા હતા જેના કારણે તેમના મોતના ન્યૂઝની અફવાહ તેજીથી ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ ખુદ હની સિંહે ટ્વીટર પર આ ન્યૂઝનું ખંડન કર્યું હતું.

લતા મંગેશકર

lata

સ્વર કોકિલા લતા મંગેશકર પણ ખોટી મોતની અફવાહોનો શિકાર બની ચૂકી છે. ત્યારબાદ તેમણે આ ખબરની પોલ ખોલી હતી.

કેટરિના કૈફ

katrina

વર્ષ ૨૦૧૩ માં કેટરિના કૈફના મોતના ન્યૂઝ પણ એક ફેસબુક પેજ દ્ધારા બધાની સામે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ આ ખબર ખોટી જણાવવામાં આવી હતી.

રજનીકાંત

rajnikanth

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને કોઈક કારણોસર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તો આ કારણે તેમના મોતની અફવાહ વાયરલ થવા લાગી હતી.

 

The post માત્ર Aishwarya Rai જ નહિ આ બોલિવુડ સેલેબ્સ પણ થયા છે ખોટી મોતની અફવાહોનો શિકાર appeared first on Vishva Gujarat.

GQ મેગેઝીન માટે Anushka Sharma એ કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

anushka-sharma-gq-magazine-photoshoot8

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-1
‘એ દીલ હૈ મુશ્કિલ’ ફિલ્મની હિરોઈન Anushka Sharma આજકાલ ઘણાં લોકોની મનપસંદ બનેલી છે અને કેમ ના હોય કેમકે શાનદાર અભિનેત્રીના સાથે ખુબ જ હોટ પણ દેખાઈ છે.

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-2

અનુષ્કા શર્માએ થોડા સમય પહેલા જ GQ Magazine’s India ના માટે એક ફોટોશૂટ કરાવ્યું છે અને કેટલાક ફોટોસમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-3

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈમાં પોતાના વ્યુ વાલા બંગલો ખરીદવાની ઈચ્છા પૂરી કરતા વિરાટ કોહલીએ વર્લીમાં ઓમકાર-૧૯૭૩ માં વૈભવી ફ્લેટ એપાર્ટમેન્ટ બુક કરાવ્યો છે. જો વિરાટ કોહલી દિલ્હીથી મુંબઈ શિફ્ટ થાય છે તો આ ખબર તેમના અહીના ચાહકોના માટે કોઈ ખુશખબરીથી ઓછી નથી.

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-4

અભિનેત્રી અનુષ્કા શર્મા પણ મુંબઈમાં રહે છે. આ એપાર્ટમેન્ટ સી વ્યુ વાલા છે. ફલેટનો માપ ૭,૧૭૧ ચોરસ ફૂટ છે. વિરાટ કોહલીએ આ ફ્લેટ ૩૪ કરોડ રૂપિયામાં બુક કરાવ્યો છે. વિરાટ કોહલી આ એપાર્ટમેન્ટમાં યુવરાજ સિંહના પડોસી બની ગયા છે. યુવરાજ સિંહે ૨૦૧૪ માં અહી પ્રથમ ફ્લેટ બુક કરાવી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીના આ એપાર્ટમેન્ટમાં પાંચ બેડરૂમ છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-5

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-6

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-7

GQ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ

anushka-sharma-gq-magazine-photoshoot-8

The post GQ મેગેઝીન માટે Anushka Sharma એ કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

જુઓ…યુવરાજ અને હેઝલનું દિલ્હીમાં પોસ્ટ વેડિંગ સંગીત

$
0
0

yuvi

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj1

ક્રિકેટર યુવરાજ સિંહ અને અભિનેત્રી હેઝલ કિચના મેરેજના ફંક્શન દિલ્હીમાં શરુ થઇ ગયા છે. સોમવારે રાત્રે બંનેનું પોસ્ટ-વેડિંગ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડાંસ કરતા સમયે યુવરાજને ઉઠાવવાના પ્રયત્નમાં ક્રિકેટર આશિષ નેહરાએ તેમને પાડી દીધા હતા. જો કે, વિરાટ કોહલીએ યુવીને બચાવી લીધો હતો.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj2

યુવરાજ-હેઝલના મેરેજની રસમ એક અઠવાડિયા પહેલાથી શરુ થઇ ગઈ હતી. સંગીતનો એક ફોટો શેર કરતા યુવરાજે લખ્યું કે, 'આભાર વિરાટ કોહલી મને બચાવવા માટે, નહિ તો નેહરાજીએ મને નીચે પાડી દીધો હોત.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj3

ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી ફેમસ યુવરાજ સિંહ અને બોલિવુડ એક્ટ્રેસ હેઝલ કિચે ૨ ડિસેમ્બરે ગોવામાં ફરીથી હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરી લીધા છે.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj4

આ ખાસ સમારોહમાં યુવરાજના નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હેઝલની માતા હિંદુ છે અને આ કારણે તે હેઝલના હિંદુ રીત-રિવાજ પ્રમાણે મેરેજ કરાવવા માંગતી હતી.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj5

યુવરાજના મેરેજમાં તેના ખાસ ફ્રેન્ડ વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ સામેલ થયા હતા. વિરાટની સાથે અનુષ્કા શર્મા પણ આ ફંક્શનમાં સામેલ થઇ હતી અને રોહિત શર્મા તેની પત્નીની સાથે આ ફંકશનમાં જોવા મળ્યો હતો.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj6

આ સિવાય બોલિવુડ ઇન્ડસ્ટ્રીની પણ ઘણી હસ્તીઓ તેમાં મેરેજમાં સામેલ થઇ હતી. મેરેજ પછી એક પાર્ટી ઓર્ગેનાઈઝ કરવામાં આવી જેમાં યુવી અને હેઝલે ડાંસ કર્યો હતો.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj7

૩૦ નવેમ્બરે ફતેહગઢ સાહિબ ગુરુદ્ધારામાં યુવરાજ અને હેઝલની આનંદ કારજની રસમ થઈ હતી. તેમાં યુવરાજના નજીકના સંબંધી અને ફેમિલી મેમ્બર્સ પણ સામેલ થયા હતા. તેની પહેલા આજે સવારે યુવરાજની હલ્દી સેરેમની હતી.

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj8

ઉલ્લેખનીય છે કે, મંગળવારે લલિત હોટલમાં યુવરાજ અને હેઝલની મહેંદી અને સંગીત સેરેમની ઓર્ગેનાઈઝ કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીત્યા પછી ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તેમાં સામેલ થઇ હતી. અહીં વિરાટ કોહલીએ ખૂબ ડાંસ પણ કર્યો હતો. હવે ૭ ડિસેમ્બરે દિલ્હીમાં યુવી અને હેઝલની રિસેપ્શન પાર્ટી છે. આગળ જુઓ વધી ફોટા...

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj9

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj10

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj11

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj12

યુવરાજ સિંહ-હેઝલ કિચ

yuvraj13

The post જુઓ… યુવરાજ અને હેઝલનું દિલ્હીમાં પોસ્ટ વેડિંગ સંગીત appeared first on Vishva Gujarat.


ડિઝાઈનર Manish Malhotra ની બર્થડે પાર્ટીમાં કરીના કપૂર સહિત ઘણા સેલેબ્સ થયા સામેલ

$
0
0

kareena

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra

ફિલ્મમેકર કરણ જોહરે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી પર એક ગ્રાંડ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં મુકેશ અને નીતા અંબાણીથી લઈને બોલિવુડના ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra1

કરણ જોહરની આ પાર્ટીમાં સૈફ અને કરીના સિવાય લવ બર્ડ્સ વિરાટ અને અનુષ્કા પણ પહોચ્યા હતા. તે દરમિયાન જ્યારે કરીના બ્લેક ડ્રેસમાં નજર આવી તો બીજી તરફ, સૈફ બ્લુ જીન્સ અને બ્લેક જેકેટમાં જોવા મળ્યા હતા.
આ સિવાય અનુષ્કા બ્લેક ડ્રેસમાં તો વિરાટ કોહલી બ્લેક સૂટમાં નજર આવ્યો હતો.

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra2

મનીષ મલ્હોત્રાની આ ગ્રાંડ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, તબ્બુ, માધુરી દિક્ષિત, જુહી ચાવલા, કૃતિ સેનન, રિશી કપૂર, નીતુ સિંહ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ નજર આવ્યા હતા. અહીં કરીના કપૂર પણ તેની ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી હતી.

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra3

ઉલ્લેખનીય છે કે, બોલિવુડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટીનું આયોજન રવિવારે રાત્રે પણ કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શ્રીદેવી, કરિશ્મા કપૂર, સોફી ચૌધરી સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ પહોચ્યા હતા.

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra4

મનીષ મલ્હોત્રાના લગભગ બધા સેલિબ્રિટી ગેસ્ટ પાર્ટીનો ભાગ બન્યા હતા. એશ્વર્યા અભિષેકની સાથે આ પાર્ટીમાં પહોચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અભિષેક અને કરિશ્મા એક-બીજાને અવોઇડ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, એક સમય એવો પણ હતો કે આ બંનેની સગાઈ પણ નક્કી થઇ ગઈ હતી પરંતુ કોઈક કારણસર તેમનો સંબંધ તૂટી ગયો હતો.

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra5

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં માત્ર અભિષેક અને કરિશ્મા જ નહિ પરંતુ એક અન્ય સેલિબ્રિટી જોડી હતી, જેમણે એકબીજાને ઇગ્નોર કર્યા હતા. આ કપલ બીજું કોઈ નહિ કાજોલ અને કરણ જોહર છે જેમની ફ્રેન્ડશિપ ખૂબ પાક્કી માનવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આવેલ ડિફરન્સેસ પછી તેમની વાત બંધ છે. આગળ જુઓ પાર્ટીના વધુ ફોટા.....

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra6

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra7

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra8

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra9

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra10

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra11

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra12

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra13

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra14

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra15

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra16

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra17

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra18

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra19

મનીષ મલ્હોત્રા બર્થડે પાર્ટી

manish-malhotra20

The post ડિઝાઈનર Manish Malhotra ની બર્થડે પાર્ટીમાં કરીના કપૂર સહિત ઘણા સેલેબ્સ થયા સામેલ appeared first on Vishva Gujarat.

શું તમે જોયો Suyyash અને Kishwar ના વેડિંગનો પ્રોમો?

$
0
0

suyyash

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwar1

ટેલિવિઝનની સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ લગ્નગ્રંથીથી જોડાશે. તેમના મેરેજની તારીખ ૧૬ ડિસેમ્બર નક્કી થઇ છે. આ કપલે તેમના વેડિંગનો એક પ્રોમો શેર કર્યો છે.

https://youtu.be/xqAihu_6cfM

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer2

ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ તેના બોયફેન્ડ સુયશ રાયની સાથે ૧૬ ડિસેમ્બરે મેરેજ કરવાની છે. મેરેજ પહેલા કિશ્વરે ગોવામાં એક બેચરલ પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી છે. કિશ્વરે તેના કઝીન્સ અને ફ્રેન્ડ્સની સાથે ગોવામાં સાંજે બેચલર પાર્ટી દરમિયાન ખૂબ મસ્તી કરી હતી.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer3

ટીવી એક્ટ્રેસ આશા નેગીની સાથે કિશ્વરની ગર્લગેંગે તેની પાર્ટી શાનદાર બનાવી હતી. આ પાર્ટીના કેટલાક ફોટા કિશ્વર અને તેના ફ્રેન્ડ્સે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કિશ્વરના કાઝીન્સે તેના માટે બેચલર પાર્ટી રાખી હતી.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer4

'Sukish' નામથી ફેમસ આ કપલ ૬ વર્ષ ડેટિંગ પછી લગ્નગ્રંથીથી જોડાશે. તાજેતરમાં બંને પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. તેના કેટલાક ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટોશૂટમાં બંને સુંદર નજર આવી રહ્યા છે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer5

બિગબોસના ઘરમાં જ્યારે આ કપલ જ્યારે એકબીજાની નજીક આવવા લાગ્યા તો લોકોએ તેમના સંબંધ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને હવે બધાની બોલતી બંધ કરી આ બંને પોતાના મેરેજ ઓફિશિયલ કરી દીધા છે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer6

ટેલીવિઝન દુનિયામાં થનાર આગામી મેરેજમાં કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાયની જોડીને કેવી રીતે ભૂલી શકીએ. આ જોડી વિષે એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, તેઓ વર્ષના અંત સુધી મેરેજ કરી લેશે.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer7

તેમના મેરેજ વિષે એવા પણ ન્યૂઝ છે કે, મહેંદી અને સંગીત બાદ બંને કોર્ટ મેરેજ કરશે. ત્યારબાદ કિશ્વર અને સુયશ પોતાના રિસેપ્શનની મેજબાની કરતા નજર આવશે. તમને જણાવી દઈએ કે, બંને કલર્સ ના શો 'બિગબોસ' માં એકબીજાની નજીક આવ્યા હતા.

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwar

આ ફેમસ જોડી ૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ફાઈનલી લગ્નગ્રંથીથી જોડાશે. બંને અત્યારે પોતાના મેરેજની તૈયારીમાં વ્યસ્ત છે. આગળ જુઓ વધુ ફોટા....

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

kishwer2

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

suyyash1

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

suyyash2

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

suyyash3

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

suyyash4

સુયશ રાય અને કિશ્વર મર્ચન્ટ

suyyash5

 

The post શું તમે જોયો Suyyash અને Kishwar ના વેડિંગનો પ્રોમો? appeared first on Vishva Gujarat.

Jayalalithaa ના નિધનથી બોલિવુડમાં શોક, ટ્વિટર પર આપી શ્રદ્ધાંજલિ

$
0
0

shah-rukh-to-amitabh-bachchan-b-town-mourns-jayalalithaas-death

ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં છેલ્લા બે મહિના કરતા વધારે સમયથી દાખલ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ સોમવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. આ ન્યૂઝ સામે આવતા જ બોલિવુડ અને રાજકીય જગત સહિત તેમના સમર્થક શોકમાં ડૂબી ગયા હતા. તમિલનાડુના લોકલાડિલા નેતા જયલલિતા 68 વર્ષનાં હતાં. સોમવારે રાત્રે 11.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અને 12.20 વાગ્યે એપોલો હોસ્પિટલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.

જયલલિતાનાં અંતિમ સંસ્કાર આજે સાંજે 4.30 વાગ્યે મરીના બિચ ખાતે કરવામાં આવશે. નાણાં પ્રધાન ઓ.પન્નીર સેલવમ તામિલનાડુના નવા મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યપાલે રાત્રે 1.25 કલાકે શપથ લેવડાવ્યા હતા. તમિલનાડુ રાજ્યમાં આજથી સાત દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. આજથી ત્રણ દિવસ સુધી શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 22 સપ્ટેંબરે જયલલિતાને તાવ આવ્યો હતો અને ડીહાઈડ્રેશન થયું હતું. એમને તરત જ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યાં એમની સારવાર ચાલુ હતી એ દરમિયાન એમને ઈન્ફેક્શન લાગ્યું હતું અને શ્વાસની તકલીફ પણ ઊભી થઈ હતી.

જયલલિતા 15 વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને ફિલ્મોમાં જવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ જ ઉંમરમાં તેમણે કન્નડ ફિલ્મથી તેમની ફિલ્મી કારકિર્દી શરુ કરી હતી. ત્યારબાદ તમિલ, તેલગુ, કન્નડ, અંગ્રેજી જેવી ભાષાની ફિલ્મોમાં તેમણે કામ કર્યુ છે. જયલલિતાએ પોતાના ફિલ્મી કારકિર્દીમાં 130 ફિલ્મો કરી છે. 1961માં એંગ્રેજી ફિલ્મ 'Episite'થી અભિનયની દુનિયામાં પગ મૂકનારી જયલલિતા 1980 સુધી લગાતાર સાઉથ ઇન્ડસટ્રી પર રાજ કરતી રહી. ઉલ્લેખનીય છે કે તામિલ સિનેમામાં સ્કર્ટ પહેરવીની શરૂઆત પણ જયલલિતાએ જ કરી હતી. જયલલિતાએ ૧૯૭૭ માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. બોલિવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે ટ્વીટ કરી તેમનું દુઃખ વ્યક્ત કર્યું છે.

અમિતાભ બચ્ચન :

શાહરૂખ ખાન :

એ. આર. રહેમાન :

કૈલાશ ખેર :

અનુપમ ખેર :

લતા મંગેશકર :

The post Jayalalithaa ના નિધનથી બોલિવુડમાં શોક, ટ્વિટર પર આપી શ્રદ્ધાંજલિ appeared first on Vishva Gujarat.

મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં Kareena Kapoor બેબી બંપ સાથે થઇ સ્પોટ

$
0
0

kareena

કરીના કપૂર ખાન

kareena1

ફિલ્મમેકર કરણ જોહરે તેના બેસ્ટ ફ્રેન્ડ અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બર્થડે પાર્ટી પર એક ગ્રાંડ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં મુકેશ અને નીતા અંબાણીથી લઈને બોલિવુડના ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.

કરીના કપૂર ખાન

kareena2

કરણ જોહરની આ પાર્ટીમાં સૈફ અને કરીના સિવાય લવ બર્ડ્સ વિરાટ અને અનુષ્કા પણ પહોચ્યા હતા. તે દરમિયાન જ્યારે કરીના બ્લેક ડ્રેસમાં નજર આવી તો બીજી તરફ, સૈફ બ્લુ જીન્સ અને બ્લેક જેકેટમાં જોવા મળ્યા હતા.

કરીના કપૂર ખાન

kareena3

આ સિવાય અનુષ્કા બ્લેક ડ્રેસમાં તો વિરાટ કોહલી બ્લેક સૂટમાં નજર આવ્યો હતો. મનીષ મલ્હોત્રાની આ ગ્રાંડ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, તબ્બુ, માધુરી દિક્ષિત, જુહી ચાવલા, કૃતિ સેનન, રિશી કપૂર, નીતુ સિંહ સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ નજર આવ્યા હતા. અહીં કરીના કપૂર પણ તેની ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતા જોવા મળી હતી.

કરીના કપૂર ખાન

kareena4

કરીના કપૂર જ્યારથી પ્રેગ્નન્ટ છે તે સતત ચર્ચામાં છે. કરીના કપૂરના બેબી બંપથી લઈને કરીના કપૂર શું પહેરે છે, તેની સ્ટાઈલ, તેની ફિલ્મ દરેક વસ્તુ ચર્ચામાં રહે છે. કરીના કપૂર પ્રેગ્નન્ટ છે તો દિવસેને દિવસે તેની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર ખાન

kareena5

કરીના કપૂર વિશે કહેવામાં આવે છે કે, તે રિયલ લાઈફમાં કોઈ બાળકથી કામ નથી. તેને જે મન કરે તે કરી રહી છે.જો કે, મેરેજ પછી કરીના કપૂર ઘણી બદલાઈ ગઈ છે અને આ વાત તો તે પોતે પણ માને છે.

કરીના કપૂર ખાન

kareena6

સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે. આ વધી વાતોથી પરેશાન થઈને કરીનાએ ઇન્ડીયામાં ડિલીવરી નાં કરાવવાનો નિર્ણય કર્યો છે.

કરીના કપૂર ખાન

kareena7

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ ડિસેમ્બરે કરીના કપૂરની ડિલીવરી લંડનમાં થશે. કરીના આ વાતથી પરેશાન છે કે, તેની પ્રેગ્નન્સી રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. લંડનમાં ડિલીવરી કરાવવાની સલાહ શર્મિલા ટાગોરે આપી છે. કોઈ વાત નહિ, ડિલીવરી ભલે ઇન્ડિયામાં હોય કે યુકેમાં, કરીનાના ફેંસ તો એવું જ ઈચ્છે છે કે કરીના અને બેબી બંને સ્વસ્થ રહે.

કરીના કપૂર ખાન

kareena8

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી.

કરીના કપૂર ખાન

kareena9

કરીના ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે, તેના પિતા રણધીર કપૂરે કરીનાની ડિલીવરી ડેટ ૨૦ ડિસેમ્બર જણાવી છે. કરીના ડિસેમ્બર મહિનાના grazia india મેગેઝીનની કવર ગર્લ બની છે. આ ફોટામાં કરીના વધારે સુંદર લાગી રહી છે.

કરીના કપૂર ખાન

kareena10

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરને થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન એક ફોટો સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, કરીનાએ એક પુત્રને જન્મ આપ્યો છે પરંતુ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કરીના કપૂર ખાન

kareena11

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર ખાન

kareena12

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર ખાન

kareena13

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

કરીના કપૂર ખાન

kareena14

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

કરીના કપૂર ખાન

kareena15

કરીના કપૂર ખાન

kareena16

કરીના કપૂર ખાન

kareena17

કરીના કપૂર ખાન

kareena18

કરીના કપૂર ખાન

kareena19

કરીના કપૂર ખાન

kareena20

The post મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં Kareena Kapoor બેબી બંપ સાથે થઇ સ્પોટ appeared first on Vishva Gujarat.

Aishwarya ના આત્મહત્યાના પ્રશ્નથી વ્યથિત થયા Big B, આપી કંઈક આવી પ્રતિક્રિયા

$
0
0

amitabh

અમિતાભ બચ્ચન

amitabh-1

થોડા દિવસ પહેલા અમિતાભ બચ્ચનની પુત્રવધૂ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે આત્મહત્યા કરી છે એવી ખબર સોશિયલ મીડિયા પર અને વોટ્સએપ પર વાયરલ થઇ રહી હતી. જ્યારે બિગબીને આ મુદ્દે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કોઈ કમેન્ટ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

અમિતાભ બચ્ચન

amitabh-2

અમિતાભ બચ્ચન હિમેશ રેશમિયા અને સલમાન ખાનની ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરના મ્યુઝિક આલ્બમ 'યે હે મૌસિકી' ના લોન્ચના અવસર પર કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા હતા. ત્યારે એશ્વર્યાના સુસાઈડ અટેમ્પ્ટ ની અફવાહ પર તેમનું રીએક્શન માંગ્યું હતું.

અમિતાભ બચ્ચન

amitabh-3

ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એક શોકિંગ અફવાહ સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં વાયરલ થઇ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. તેનું કારણ પણ રસપ્રદ જણાવવામાં આવી રહ્યું છે.

અમિતાભ બચ્ચન

amitabh-4

પ્રાપ્ત માહિતી મુજબ, ઐશ્વર્યા તેની મેરિડ લાઈફથી પરેશાન છે. આ કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવામાં તો એવું પણ આવી રહ્યું હતું કે, જ્યારથી એશ્વર્યાએ 'એ દિલ હે મુશ્કિલ' માં બોલ્ડ સીન આપ્યા છે ત્યારથી બચ્ચન પરિવાર તેનાથી નાખુશ છે.

અમિતાભ બચ્ચન

amitabh-5

ઉલ્લેખનીય છે કે, એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, જેવું બચ્ચન પરિવારને ખબર પડી કે એશ્વર્યાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે તો તેમણે ડોક્ટરને ઘરે બોલાવી લીધા હતા. એટલું જ નહિ એક બ્લોગ પર એવું પણ લખવામાં આવ્યું કે, જેવી એશ્વર્યા ભાનમાં આવી કે તેણે કહ્યું, મને મરી જવા દો. આ ઉપરાંત એશ્વર્યાના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એશ્વર્યાના આત્મહત્યાના ન્યૂઝમાં કોઈ સચ્ચાઈ નથી. આ ન્યૂઝ તદ્દન ખોટા છે.

અમિતાભ બચ્ચન

amitabh-6

હિમેશ અને લૂલિયાની આ લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન અમિતાભે હિમેશના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, હિમેશ વધારે ટેલેન્ટેડ છે. તે સોંગ ગાય પણ છે અને મ્યુઝિક કમ્પોઝ કરે છે જે વધારે મુશ્કેલ કામ છે. હું નથી જાણતો કે તેમણે મને આલ્બમ લોન્ચ કરવા માટે કેમ ઇન્વાઇટ કર્યો. તમને જણાવી દઈએ કે, અમિતાભ સિવાય આ ઇવેન્ટમાં પૂજા બેનરજી અને અલંકૃતા સહાય પણ હાજર હતી. આગળ જુઓ વધુ ફોટા....

અમિતાભ બચ્ચન

amitabh-7

અમિતાભ બચ્ચન

amitabh-9

અમિતાભ બચ્ચન

amitabh-10

The post Aishwarya ના આત્મહત્યાના પ્રશ્નથી વ્યથિત થયા Big B, આપી કંઈક આવી પ્રતિક્રિયા appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images