Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat

જાણો…બોક્સ ઓફિસ પર ‘Bareilly Ki Barfi’એ કેટલી કરી કમાણી

0
0

Ayushmann Khurrana Starrer Bareilly Ki Barfi Box Office Collection

આયુષ્માન ખુરાના, કૃતિ સેનન અને રાજ કુમાર રાવની ફિલ્મ બરેલી કી બરફીએ ભલે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ ફીકી શરૂઆત કરી હોય પરંતુ રવિવારે ફિલ્મનું કલેક્શન સારું રહ્યું હતું. આ ફિલ્મના કલેકશનની વાત કરવામાં આવે તો શુક્રવારે ૨.૪૨ કરોડ અને શનિવારે આ ફિલ્મે 3.૮૫ કરોડનો બિઝનેશ કર્યો છે. ફિલ્મનું કલેક્શન સૌથી વધારે રવિવારે રહ્યું હતું. રવિવારે આ ફિલ્મે કુલ ૫.૦૩ કરોડનો બિઝનેશ કર્યો છે. આ પ્રકારે આ ફિલ્મે અત્યાર સુધી કુલ ૧૧.૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મની સ્ટોરી બરેલી (ઉત્તર પ્રદેશ) ના રહેવાસી મિશ્રા પરિવારની આસપાસ ફરે છે. નરોત્તમ મિશ્રા (પંકજ ત્રિપાઠી) અને સુશીલા મિશ્રા (સીમા પહવા) ની પુત્રી બિટ્ટી (કૃતિ સેનન) વધારે ફ્રેંક છે. જ્યારે છોકરાવાળા તેને જોવા માટે આવે છે તો તેને અલગ-અલગ પ્રશ્ન કરે છે. જેથી પરેશાન થઇ બીટ્ટી ઘરમાંથી ભાગી જવાનો નિર્ણય કરે છે. તે સામાન પેક કરી સ્ટેશન પહોચી જાય છે. પરંતુ તેને ત્યાં 'બરેલી કી બરફી' નામનું પુસ્તક મળે છે. જે બરેલીના જ પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ) એ લખી છે. બીટ્ટી તે પુસ્તક વાંચે છે અને તેને લાગે છે કે,રાઈટરે તેના વિશે લખ્યું છે. અંતે તે ઘરે પહોચી જાય છે અને પ્રીતમ વિદ્રોહીની તપાસ કરવા લાગે છે.

આ કામમાં તે ચિરાગ દુબે (આયુષ્માન ખુરાના) ની મદદ લે છે. ચિરાગ પ્રીતમને શોધી લે છે અને તેને કહે છે કે, બીટ્ટીને પ્રેમ જાલમાં ફસાવ અને પછી છોડી દે. જેથી બીટ્ટી તેને મળી શકે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મનું ડીરેક્શન સારું છે. ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે. ફિલ્મનો વીક પોઈન્ટ છે કે, ફિલ્મની સ્ટોરી પ્રિ-ડીકટેબલ છે. જે વધારે સારી થઇ શકી હોત. કૃતિ સેનન ફર્સ્ટ ટાઈમ ડી-ગ્લેમ અવતારમાં જોવા મળી પરંતુ તેની એક્ટિંગ સારી છે. આયુષ્માનનું કામ ઠીકઠાક છે. રાજકુમાર રાવની એક્ટિંગ ઘણીવાર સરપ્રાઈઝ કરે છે.

The post જાણો… બોક્સ ઓફિસ પર ‘Bareilly Ki Barfi’ એ કેટલી કરી કમાણી appeared first on Vishva Gujarat.


કોમેડીથી ભરપૂર વરુણ ધવન સ્ટારર ‘Judwaa 2’નું ટ્રેલર રીલીઝ

0
0

Judwaa 2

વરુણ ધવન, જેકલીન ફર્નાડીઝ અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ 'Judwaa 2' નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ડેવિડ ધવનના નિર્દેશમાં બનેલ આ ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં છે. Judwaa 2 સલમાનની વર્ષ ૧૯૯૭ માં સુપરહીટ રહેલ ફિલ્મ જુડવાની સિકવલ છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમાં સલમાન મહેમાનની ભૂમિકામાં છે. ફિલ્મ ૨૯ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ટ્રેલરની વાત કરવામાં આવે તો ફિલ્મમાં વરુણ ધવન કોમેડી અવતારમાં નજર આવશે. ડબલ રોલમાં વરુણ ધવન પ્રેમ અને રાજા નામના યુવકના રોલમાં છે. જેમાં પ્રેમ એકદમ સીધોસાદો છે તો બીજી તરફ, રાજા એટલો જ બિંદાસ સ્વભાવનો છે.

જુડવાને ડેવિડ ધવને ડીરેકટ કરી હતી અને આ વખતે 'જુડવા ૨' ના ડિરેક્ટર પણ ડેવિડ ધવન જ છે. ડેવિડ ધવને તેની પહેલા તેના પુત્ર વરુણ ધવનને ફિલ્મ 'મેં તેરા હીરો' માં ડિરેકટ કર્યા હતા. 'જુડવા ૨' ને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી છે. જો કે, વર્ષ ૧૯૯૭ માં આવેલ ફિલ્મ 'જુડવા' માં અભિનેતા સલમાન ખાન ડબલ રોલમાં હતા જે જન્મતાની સાથે જ અલગ થઇ ગયા હતા. ફિલ્મ સંપૂર્ણ રીતે મનોરંજન અને મસાલાથી ભરપૂર છે. તે ફિલ્મમાં સલમાન ખાનની સાથે કરિશ્મા કપૂર અને રંભા લીડ એક્ટ્રેસ હતી. જો કે, 'જુડવા' ફિલ્મ વર્ષ ૧૯૯૪ માં આવેલ તેલુગુ ફિલ્મ 'હેલો બ્રધર' ની રીમેક હતી.

The post કોમેડીથી ભરપૂર વરુણ ધવન સ્ટારર ‘Judwaa 2’ નું ટ્રેલર રીલીઝ appeared first on Vishva Gujarat.

‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

0
0

Saath Nibhana Saathiya

'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ

0
0

Om Shanti Om

ટેલીવિઝનની દુનિયામાં આજકાલ મોટા ભાગના લોકો રિયાલીટી શો જોવાનું પસંદ કરે છે અને આ કારણે અલગ-અલગ પ્રકારના રિયાલીટી શો આવતા રહે છે. આ પ્રકારે એક અલગ કોન્સેપ્ટની સાથે બહુ જલ્દી એક નવો રિયાલીટી શો આવવાનો છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં જજ તરીકે સોનાક્ષી સિન્હા નજર આવશે. આ શોનું નામ 'Om Shanti Om' છે અને તમને આ શોમાં બધા ભક્તિ કરતા જોવા મળશે.

એટલું જ નહિ આ શોમાં તમને સોનાક્ષીની સાથે બાબા રામદેવ પણ જજના રૂપમાં નજર આવશે. તેની સાથે શોમાં ફેમસ સિંગ કનિકા કપૂર અને શેખર રવજીયાની પણ આવશે નજર. તમને જણાવી દઈએ કે, શૂટિંગ પવઈના એક સ્ટુડિયોમાં થઇ રહ્યું છે અને શોના ફર્સ્ટ એપિસોડમાં રણવીર સિંહ, મોની રોય અને બાદશાહ પણ નજર આવશે. આ શો બહુ જલ્દી લાઈફ ઓકે પર આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ શોના ફર્સ્ટ એપિસોડને રણવીર સિંહ હોસ્ટ કરવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ,આ શોના શુભારંભ એપિસોડ માટે રણવીર સિંહને લેવામાં આવ્યા છે. ત્યારબાદ આ શોને 'દંગલ' માં આમિર ખાનના ભત્રીજાના રોલમાં કામ કરી ચૂકેલ અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. રણવીર આ શોની શરૂઆત તેમની ફિલ્મ બાજીરાવ મસ્તાનીના સોંગથી કરશે. આ સિવાય તેઓ શોના ૧૪ કન્ટેસ્ટંટને લોકો સાથે રૂબરૂ કરાવશે.

The post બાબા રામદેવના રિયાલીટી શો ‘Om Shanti Om’ ને હોસ્ટ કરતા નજર આવશે રણવીર સિંહ appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર ‘Toilet: Ek Prem Katha’ની કમાણી બરકરાર

0
0

Toilet Ek Prem Katha

અક્ષય કુમારની ફિલ્મ 'Toilet: Ek Prem Katha' હજુ પણ બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. અક્ષયની ફિલ્મે પહેલા શાહરૂખની ફિલ્મ જબ હેરી મેટ સેજલને પછાડી અને હવે બરેલી કી બરફીને બોક્સ ઓફિસ પર ટક્કર આપી રહી છે. 'Toilet: Ek Prem Katha' ફિલ્મે ૧૧ દિવસમાં બોકસ ઓફિસ પર ૧૧૫ કરોડ કરતા વધારે કમાણી કરી ચૂકી છે અને આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની આ ૨૦૧૭ માં સતત બીજી સુપરહીટ ફિલ્મ છે.તે ની પહેલા અક્ષય કુમારની ફિલ્મ 'જોલી એલએલબી ૨' રીલીઝ થઇ હતી. આ સિવાય આ ફિલ્મ ૨૦૧૭ ની બીજી સૌથી મોટી ઓપનિંગ વિકેન્ડમાં પોતાનું નામ ૫ માં સ્થાન પર સામેલ કરી દીધું છે. આ ફિલ્મને આ સ્થાન બાહુબલી ૨, રઈસ, કાબિલ અને ટ્યુબલાઈટ પછી મળ્યું છે.

ફિલ્મની સ્ટોરી ગામમાં રહેતા કેશવ એટલે કે અક્ષય કુમાર અને જયા ભૂમિ પેડનેકરની છે. ફિલ્મની સ્ટોરીની શરૂઆત અક્ષય કુમારથી થાય છે જે માંગલિક હોય છે. આ કારણે તેના પ્રથમ મેરેજ ભેંસ સાથે કરાવવામાં આવે છે અને ત્યાં જ તેની મુલાકાત જયા સાથે થાય છે. એક નજરમાં કેશવ અને જયાને પ્રેમ થઇ જાય છે અને ત્યારબાદ બંનેની લવસ્ટોરી આગળ વધે છે. મેરેજ પછી જયા જ્યારે કેશવના ઘરે આવે છે તો તેને ખબર પડે છે કે, તેમના ઘરમાં ટોઈલેટ નથી. આ વાત જયાને વધારે પરેશાન કરે છે. ટોઈલેટ ના હોવાના કારણે જયા ઘર છોડી દે છે અને કહે છે, તે ત્યારે જ પાછી આવશે જયારે ઘરમાં ટોઈલેટ હશે. શું કેશવના ઘરમાં ટોઇલેટ બનશે કે નહિ? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’નું નિર્દેશન નારાયણ સિંહે કર્યું છે. ટોઇલેટ એક પ્રેમ કથા’ નિર્દેશક નારાયણ સિંહની બીજી ફિલ્મ છે. આ પહેલાં તેમણે ૨૦૧૨માં ફિલ્મ ‘યે જો મોહબ્બત હૈ’ નિર્દેશિત કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર, અનુપમ ખેર અને સના ખાન જેવા કલાકારો છે. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ ફિલ્મમાં રોમાંસ છે, કોમેડી છે, ટ્રેજેડી છે. ફિલ્મમાં અક્ષય કુમારની એક્ટિંગ કમાલની છે તો બીજી તરફ ભૂમિએ પણ તેમનો બખૂબી સાથ નિભાવ્યો છે. અન્ય સ્ટાર્સનું કામ પણ વખાણવાલાયક છે.

The post બોક્સ ઓફિસ પર ‘Toilet: Ek Prem Katha’ ની કમાણી બરકરાર appeared first on Vishva Gujarat.

જાણો…કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ!

0
0

બિગબોસ

tv

'ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેગે હમ દોનો' આ ગીતને બિગબોસના પ્રતિભાગી ઘણા સિરિયસલી લઈ રહ્યા છે અને આ કારણે બિગબોસ હાઉસમાં ઈશ્ક-મોહબ્બતના કિસ્સા સામાન્ય વાત છે. બિગબોસના ઘરમાં સીઝન ૧ થી દર્શકોને રોમાંસ અને લવનો તડકો જોવા મળી રહ્યો છે. આ બધાની લવ સ્ટોરીની શરુઆત ઘણી સારી થાય છે પરંતુ તે કોઈ હસીન અંજામ સુધી પહોચી શકતી નથી.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

upenઆ બંનેની લવસ્ટોરી કોઈ પરીની વાર્તા જેવી છે. કરિશ્મા અને ઉપેન બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા.

ગૌતમ ગુલાટી અને ડાયેન્દ્રા સોરેસ

gautam
બિગબોસ સીઝન ૮ માં ગૌતમ-ડાયેન્દ્રાનું કનેક્શન વધારે ફેમસ થયું હતું. આ બંનેની લવસ્ટોરીએ તેમને વધારે ફેમસ બનાવી દીધા હતા. જો કે, થોડા સમય પછી બંનેનો પ્રેમ છુમંતર થઇ ગયો હતો.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી

tanishaબિગબોસની લવ સ્ટોરીઝની ચર્ચા હોય અને તેમાં અરમાન-તનીષાનું નામ આવે નહિ તેવું શક્ય જ નથી. બિગબોસમાં આ બંનેના ઈશ્કના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા. જો કે, બિગબોસ પછી તેમના ઈશ્કના કિસ્સા વધારે સમય સુધી ચાલી શક્યા નહોતા.

ગૌહર ખાન અને કુશાલ ટંડન

goharબિગબોસ હાઉસમાં ગોહર અને કુશાલની લવસ્ટોરી વધારે ચર્ચામાં રહી હતી. ગોહર માટે કુશાલે અન્ય પ્રતિભાગીઓ સાથે પણ ખૂબ વિવાદ કર્યો હતો. શો ખતમ થયા છતાં તેમનો રોમાંસ જારી હતો. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર બંને અલગ થઇ ગયા હતા.

સારા ખાન અને અલી મર્ચન્ટ

saraઅલી અને સારાની લવ સ્ટોરી તો મેરેજ સુધી પહોચી છે. બિગબોસ સીઝન ૪ માં આ બંને ઇન્ડિયન ટેલીવિઝન પર મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી સાંભળવામાં આવ્યું કે, આ બંનેના મેરેજ પહેલાથી નક્કી હતા અને આ શો પછી બંનેના તલાક પણ થઇ ગયા હતા.

રાહુલ મહાજન અને પાયલ રોહતગી

rahulબિગબોસ સીઝન ૨ માં પાયલ રોહતગી અને રાહુલ મહાજનનું અફેર અને તેમની કેમેસ્ટ્રી બધાને ખબર જ છે. શો દરમિયાન બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા. પરંતુ શો પૂર્ણ થયા પછી બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

વીણા મલિક અને અશ્મિત પટેલ

veenaબિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત છે. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

princeપ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, યુવિકા જ્યારે બેઘર થઇ ત્યારે પ્રિન્સે અન્ય કન્ટેસ્ટંટ સાથે પણ ખૂબ ફલર્ટ કર્યું હતું. બિગબોસ પછી હવે એવી ખબર સામે આવી હતી કે, બંને સગાઈ કરવાના છે પરંતુ પ્રિન્સે બંને ફ્રેન્ડ છે એવું કહી બધાને ચોંકાવી દીધા હતા.

મનુ પંજાબી અને મોનાલીસા

manuબિગબોસ સીઝન ૧૦ માં પણ રોમાંસ જોવા મળી રહ્યો છે. આ વખતે બે વિરોધી ટીમના કન્ટેસ્ટંટ વચ્ચે રોમાંસ શરુ થયો છે.સેલિબ્રિટી ગ્રુપની મોનાલીસા અને કોમન મેનની ગેંગના મનુ પંજાબી વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.

The post જાણો… કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ! appeared first on Vishva Gujarat.

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી Gauhar Khan

0
0

Happy Birthday Bollywood Actress Gauhar Khan

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી Gauhar Khan

આજે બોલીવુડ અભિનેત્રી Gauhar Khan નો જન્મદિવસ છે. ગૌહર ખાનનો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૯૮૩ ના રોજ પુનામાં થયો હતો. 'બિગ બોસ' દ્વ્રારા ગૌહર ખાન જાણીતી બની હતી. 'બિગ બોસ' માં કુશાલ અને ગૌહરના સંબંધો ઘણા ચર્ચામાં રહ્યાં હતાં અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેમણે ઘરની અંદર સેક્સ પણ માણ્યું હતું.

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાનનો જન્મ પૂનામાં મુસ્લિમ પરિવારમાં થયો હતો ગૌહર ખાને માઉન્ટ કાર્મેલમાં અભ્યાસ કર્યો છે. ગૌહર ખાન પાંચ ભાઈ-બહેનમાં સૌથી નાની છે. તેમની બહેન નિગાર ખાન ટીવી કલાકાર છે. ગૌહર ખાને ૨૦૦૨ માં મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો અને ચોથા સ્થાન પર રહી હતી.

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

ગૌહર ખાને ફિલ્મ 'મિસ ઈન્ડિયાઃ ધ મિસ્ટ્રી' દ્વ્રારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ આ ફિલ્મ સિનેમાઘરમાં નિષ્ફળ રહી હતી. તેના પછી ગૌહર ખાને અનેક ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા હત્યા. ગૌહર ખાને રિયાલીટી શો ‘'ઝલક દિખલાજા'માં પણ ભાગ લીધો હતો. તે ફર્સ્ટ રનર-અપ રહી હતી. ગૌહર ખાને જાહેરાતોમાં પણ કામ કર્યું છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી ગૌહર ખાન

The post હેપ્પી બર્થ ડે : બોલીવુડ અભિનેત્રી Gauhar Khan appeared first on Vishva Gujarat.

પાંચમાં દિવસે પણ બોક્સ ઓફિસ પર બરકરાર રહી ‘Bareilly Ki Barfi’ની મિઠાસ

0
0

Bareilly Ki Barfi

દર્શકોને રોમાંસ અને કોમેડીનો પાઠ ભણાવનાર ફિલ્મ 'Bareilly Ki Barfi' ની મીઠાસ હજુ ફીકી પડી નથી. આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને કૃતિ સેનન સ્ટારર આ ફિલ્મને દર્શકોનો ઠીકઠાક રિસ્પોન્સ મળી રહ્યો છે. બોક્સ ઓફીસના આંકડા પ્રમાણે આ ફિલ્મે પાંચમાં દિવસે ૨ કરોડની કમાણી કરી હતી અને તેની સાથે બરેલી કી બરફીની અત્યાર સુધીની કુલ કમાણી ૧૫.૩૭ કરોડ છે.

ફિલ્મની સ્ટોરી બરેલી (ઉત્તર પ્રદેશ) ના રહેવાસી મિશ્રા પરિવારની આસપાસ ફરે છે. નરોત્તમ મિશ્રા (પંકજ ત્રિપાઠી) અને સુશીલા મિશ્રા (સીમા પહવા) ની પુત્રી બિટ્ટી (કૃતિ સેનન) વધારે ફ્રેંક છે. જ્યારે છોકરાવાળા તેને જોવા માટે આવે છે તો તેને અલગ-અલગ પ્રશ્ન કરે છે. જેથી પરેશાન થઇ બીટ્ટી ઘરમાંથી ભાગી જવાનો નિર્ણય કરે છે. તે સામાન પેક કરી સ્ટેશન પહોચી જાય છે. પરંતુ તેને ત્યાં 'બરેલી કી બરફી' નામનું પુસ્તક મળે છે. જે બરેલીના જ પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ) એ લખી છે. બીટ્ટી તે પુસ્તક વાંચે છે અને તેને લાગે છે કે,રાઈટરે તેના વિશે લખ્યું છે. અંતે તે ઘરે પહોચી જાય છે અને પ્રીતમ વિદ્રોહીની તપાસ કરવા લાગે છે.

આ કામમાં તે ચિરાગ દુબે (આયુષ્માન ખુરાના) ની મદદ લે છે. ચિરાગ પ્રીતમને શોધી લે છે અને તેને કહે છે કે, બીટ્ટીને પ્રેમ જાલમાં ફસાવ અને પછી છોડી દે. જેથી બીટ્ટી તેને મળી શકે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મનું ડીરેક્શન સારું છે. ફિલ્મના લોકેશન્સ પણ કમાલના છે. ફિલ્મનો વીક પોઈન્ટ છે કે, ફિલ્મની સ્ટોરી પ્રિ-ડીકટેબલ છે. જે વધારે સારી થઇ શકી હોત. કૃતિ સેનન ફર્સ્ટ ટાઈમ ડી-ગ્લેમ અવતારમાં જોવા મળી પરંતુ તેની એક્ટિંગ સારી છે. આયુષ્માનનું કામ ઠીકઠાક છે. રાજકુમાર રાવની એક્ટિંગ ઘણીવાર સરપ્રાઈઝ કરે છે.

The post પાંચમાં દિવસે પણ બોક્સ ઓફિસ પર બરકરાર રહી ‘Bareilly Ki Barfi’ ની મિઠાસ appeared first on Vishva Gujarat.


‘સુમિત સંભાલ લેગા’ફેમ ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યા તેની પુત્રીના Photos

0
0

Manasi Parekh

માનસી પારેખ

Manasi1

ટીવી સિરીયલ 'સુમિત સંભાલ લેગા' ની એક્ટ્રેસ Manasi Parekh મમ્મી બની ગઈ છે. માનસી પારેખે ૨૮ નવેમ્બરે એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. માનસી પારેખે તાજેતરમાં તેની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

માનસી પારેખ

Manasi2

ઉલ્લેખનીય છે કે, માનસીના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

માનસી પારેખ

Manasi3

ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે.

માનસી પારેખ

Manasi4

માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું.

માનસી પારેખ

Manasi5

આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા...

માનસી પારેખ

Manasi6

માનસી પારેખ

Manasi7

માનસી પારેખ

Manasi8

(Courtesy : Instagram)

The post ‘સુમિત સંભાલ લેગા’ ફેમ ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યા તેની પુત્રીના Photos appeared first on Vishva Gujarat.

આજે બોલીવુડના અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ

0
0

Todya Happy Birthday Vivek Oberoi 1

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 1

આજે બોલીવુડ અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ છે. ૩ સપ્ટેમ્બર ૧૯૭૬ એ હૈદરાબાદમાં જન્મેલા વિવેકે વર્ષ ૨૦૦૨ માં ફિલ્મ 'કંપની' થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની ડેબ્યુ ફિલ્મમાં વિવેકે ચંદુનાં પાત્રથી ચાહકો પર જે જાદુ ચલાવ્યો હતો, તે આજે ગુમ થઇ ગયો છે. ત્યારે વિવેક ઓબેરોયનાં કામને જોઇને ક્રિટીક્સે તેને બી-ટાઉનનો નેક્સ્ટ સ્ટાર સુધીનો ખિતાબ આપી દીધો હતો. પરંતુ, આ ફિલ્મ બાદ વિવેક ઓબેરોયે પોતાના નીભાયેલા રોલ્સની જગ્યાએ બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની સાથેની મિત્રતાનાં કારણે વધુ ચર્ચામાં રહ્યા હતા.

એક દૌરમાં બંનેનાં સંબંધોનાં કિસ્સા ઘણા જ ફેમસ થયા હતા ત્યાં સુધી કે, એશ્વર્યાનાં એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સુધીની નારાજગી વિવેકને ઝેલવી પડી હતી. જેની સીધી અસર વિવેક ઓબેરોયેનાં કરિયર પર પણ પડી હતી.

વિવેક ઓબેરોયનાં પિતા સુરેશ ઓબેરોય હિન્દી સિનેમાનાં પ્રખ્યાત કલાકાર છે. વિવેકનો અભ્યાસ રાજસ્થાનનાં અજેમરમાં થયો છે. વિવેક ઓબેરોયે હિન્દી, અંગ્રેજી, પંજાબી, કેનેડીયન સહીત અન્ય ઘણી દેશી- વિદેશી ભાષાઓ પર પકડ રાખે છે. વિવેકે મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે ઓકટોબર ૨૦૧૦ માં પ્રિયંકા અલવા સાથે લગ્ન કર્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૩ માં વિવેક ઓબેરોયેનાં ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ વિવાન રાખવામાં આવ્યું હતું.

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 2

એશ્વર્યા સાથેનો સંબંધ ભારે પડ્યો
૨૦૦૩ માં વિવેક ઓબેરોયનું નામ થોડા સમય માટે એક્ટ્રેસ એશ્વર્યા રાય સાથે જોડાયું હતું. તે સમયે એશ્વર્યા બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. કહેવાય છે કે, વિવેક અને એશ્વર્યા રાયની રિલેશનશિપનાં લીધે સલમાન ખૂબ નારાજ થઇ ગયા હતા અને તે હંમેશા વિવેક ઓબેરોયેને ફોન કરીને એશ્વર્યાથી દૂર રહેવા માટે ધમકાવતા હતા.

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 3

આનો ખુલાસો ૨૦૦૩ માં એક ટીવી ચેનલ મારફતે તે સમયે જ્યારે વિવેક ઓબેરોયેએ એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે એશ્વર્યાની સાથે તેમના સંબંધનાં કારણે સલમાન તેમને ફોન કરી ધમકાવતા હતા. જો કે, એશ્વર્યાની સાથે તેમના સંબંધ વધુ દિવસ સુધી નાં ચાલી શક્યા, પરંતુ આની ચુકવણી તેમને ઘણા દિવસો સુધી ભોગવવી પડી હતી. આ પછી ઘણા સ્ટેજ પર વિવેકે સલમાન ખાનથી માફી પણ માંગી હતી.

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

C

'કંપની' થી મળી ઓળખ
વિવેક ઓબેરોયે પોતાના કરિયરની શરૂઆત રામ ગોપાલ વર્માની ફિલ્મ 'કંપની' થી મળી હતી. આ ફિલ્મે તેમને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુની સાથે બેસ્ટ સ્પોર્ટીંગ એકટરનો એવોર્ડ પણ અપાવ્યો હતો. આ પછી તેમણે લીડ એક્ટર ફિલ્મ 'રોડ' અને 'દમ' માં કામ કર્યું કર્યું, જેમાં તેમનાં અભિનયને ઘણી પ્રશંસા મળી હતી. આ પછી વિવેકે પોતાના કરિયરની સૌથી વધુ સફળ ફિલ્મ 'સાથીયા' માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમના ઓપોઝીટ રાની મુખર્જી હતી. ૨૦૦૪ માં આવેલી ફિલ્મ 'મસ્તી' એ તેમને કોમેડી એક્ટરનાં રૂપમાં ઓળખ અપાવી હતી. તેમની ચર્ચિત ફિલ્મોમાં 'ઓમકારા', 'શૂટ આઉટ એટ લોખંડવાલા', 'મિશન ઈસ્તંબુલ', 'પ્રિન્સ', 'ગ્રાંડ મસ્તી' 'ગ્રેટ ગ્રાંડ મસ્તી' અને 'ક્રિશ ૩' શામેલ છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 5

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 6

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 7

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

C

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 9

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 10

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

C

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 12

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 13

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 14

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 15

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 16

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 17

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 18

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 19

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય

Todya Happy Birthday Vivek Oberoi 20

The post આજે બોલીવુડના અભિનેતા Vivek Oberoi નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.





Latest Images