Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

જાણો.. ક્યારે અક્ષય કુમાર સાથે ફિલ્મનું શૂટિંગ શરુ કરશે Mouni Roy

$
0
0

Mouni Roy

'નાગિન' જેવી શાનદાર સીરીયલથી લોકોનું દિલ જીતનાર Mouni Roy હવે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. Mouni Roy અને અક્ષય કુમાર બહુ જલ્દી ફિલ્મ 'ગોલ્ડ' માં સાથે કામ કરતા નજર આવશે. જો કે, હજુ ઓફિશિયલ રીતે આ ફિલ્મની કાસ્ટ વિશે માહિતી મળી નથી પરંતુ એ નક્કી છે કે, આ ફિલ્મમાં મૌની રોય અક્ષય કુમારની હિરોઈન બનશે. તેની સાથે આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરુ થશે. પ્રાપ્ત માહિતી મુજબ, મૌની ઓગસ્ટ મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરુ કરશે. તેની સાથે આ ફિલ્મમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળશે.

કલર્સ ટીવીનો ફેમસ શો 'નાગિન-2' માં શિવાંગીનો રોલ પ્લે કરનાર ટીવી એક્ટ્રેસ મૌની રોય અત્યારે સફળતાની ટોચ પર છે. ટેલીવિઝનમાં સફળતા મેળવ્યા પછી હવે ટેલીવિઝનની નાગિન એટલે કે, મૌની રોય મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. એવી ખબર સામે આવી રહી છે કે, મૌની રોય અક્ષય કુમારની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, મૌની રોય અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ હોઈ શકે છે.

બોલિવુડનાં ખેલાડી કુમારની આ ફિલ્મનું નામ 'ગોલ્ડ' છે, જેનું નિર્દેશન રીમા કાગતી કરી રહી છે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહ પર આધારિત છે. આ એક બાયોપિક છે. તેનું પ્રોડક્શન ફરહાન અખ્તર અને રીતેશ સિધવાનીની કંપની કરી રહી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થશે. ફિલ્મ એક સ્પોર્ટ્સ ડ્રામા હશે. ફિલ્મની સ્ટોરી ભારતીય હોકી ટીમના કોચ બલવીર સિંહની હશે. જેમણે દેશને વર્ષ ૧૯૪૮,૧૯૫૨ અને ૧૯૫૬ નાં ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

The post જાણો.. ક્યારે અક્ષય કુમાર સાથે ફિલ્મનું શૂટિંગ શરુ કરશે Mouni Roy appeared first on Vishva Gujarat.


બહુ જલ્દી બોયફ્રેન્ડ સાથે બીજા મેરેજ કરી શકે છે Karisma Kapoor

$
0
0

Karisma Kapoor

બોલિવુડમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર એક્ટ્રેસ Karisma Kapoor હવે તેની રીયલ લાઈફમાં પણ કોઈનું દિલ જીતી ચૂકી છે અને બહુ જલ્દી તેમની દુલ્હનિયા બનવાની છે. એવી ખબર સામે આવી રહી છે કે, Karisma Kapoor નો બોયફ્રેન્ડ સંદીપ બહુ જલ્દી કરિશ્માને મેરેજ માટે પ્રપોઝ કરવાનો છે. સંદીપ અને કરિશ્મા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પહેલા તો આ બંને પોતાના રિલેશન મીડિયાથી છુપાવતા હતા પરંતુ થોડા સમયથી આ લવ બર્ડ્સ દરેક જગ્યા પર સાથે જોવા મળે છે. સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે, કપૂર ફેમિલીમાં પણ સંદીપને વધારે પસંદ કરવામાં આવે છે.

બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે. કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા હતા.

દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્માસંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

થોડા મહિના પહેલા જ બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરનાં પૂર્વ પતિ અને બિઝનેશમેન સંજય કપૂરે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે મેરેજ કર્યા હતા. ત્યારબાદ ગઈકાલે ન્યૂયોર્કમાં તેમનું ગ્રાંડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. સંજય અને તેમનો પરિવાર ઈચ્છતો નથી કે, સંજય અને પ્રિયાનાં મેરેજની ચર્ચા થાય. આ કારણે તેમના મેરેજનો અત્યારે કોઈ ફોટો સામે આવ્યો નથી. તેનું કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, કરિશ્મા સાથે તલાક થયા પછી સંજય કપૂર પોતાની લાઈફને ફરીથી લાઇમલાઇટમાં લાવવા માંગતા નથી.

The post બહુ જલ્દી બોયફ્રેન્ડ સાથે બીજા મેરેજ કરી શકે છે Karisma Kapoor appeared first on Vishva Gujarat.

IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ

$
0
0

પ્રાચી દેસાઈ

prachi

બોલિવુડ અભિનેત્રી પ્રાચી દેસાઈ પોતાની ફિલ્મ અઝહરને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે ક્રિકેટર અઝહરુદ્દીનની પ્રથમ પત્નીની ભૂમિકા ભજવી છે. પ્રાચી ભલે આજે બોલિવુડની ફેમસ અભિનેત્રી હોય પરંતુ શરૂઆત તેણે ટીવી સિરીયલથી કરી હતી. ત્યારે પ્રાચી ૧૭ વર્ષની હતી. ત્યારથી અત્યાર સુધી પ્રાચીના લૂકમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. આજે અમે તમને બોલિવુડની એવી અભિનેત્રી વિષે જણાવીશું, જેમના લુકમાં મોટા ફેરફાર આવ્યા છે. તમે ફોટા દ્ધારા જુઓ કે, પહેલા તે કેવી દેખાતી હતી અને હવે આ અભિનેત્રીઓ કેવી નજર આવી રહી છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા......

એશ્વર્યા રાય બચ્ચન

aishwarya-rai

આલિયા ભટ્ટ

alia-bhatt

અનુષ્કા શર્મા

anushka-sharma

દીપિકા પાદુકોણ

deepika-padukone

હેમા માલિની

hema

જયા બચ્ચન

jaya

કાજોલ

kajol

કંગના રાનૌત

kangana-ranaut

કરીના કપૂર

kareena-kapoor

કરિશ્મા કપૂર

karisma-kapoor

કેટરિના કેફ

katrina-kaif

પ્રિયંકા ચોપડા

priyanka-chopra

રાણી મુખર્જી

Rani Mukherjee

રેખા

rekha

શિલ્પા શેટ્ટી

shilpa-shetty

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

સોનમ કપૂર

sonam-kapoor

શ્રીદેવી

Sridevi

તનુશ્રી દત્તા

tanushree-dutta

વિદ્યા બાલન

vidya-balan

 

The post IN PICS: પ્રાચી દેસાઈ જ નહિ, આ અભિનેત્રીઓના લૂકમાં પણ જોવા મળ્યો બદલાવ appeared first on Vishva Gujarat.

Movie Review: ઈમોશનલ કરે છે સલમાનની ફિલ્મ ‘Tubelight ‘

$
0
0

tubelight

ડિરેક્ટર કબીરખાન અને એક્ટર સલમાન ખાનની સાથે 'Tubelight ' ત્રીજી ફિલ્મ છે. તેની પહેલા બંને સાથે મળીને 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મો બનાવી છે. જેણે બોક્સઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી છે. તો આવો જાણીએ ફિલ્મ 'Tubelight ' નાં રિવ્યુ વિશે.....

ફિલ્મની સ્ટોરી બે ભાઈઓ ભરત સિંહ બિષ્ટ (સોહેલ ખાન) અને લક્ષ્મણ સિંહ બિષ્ટ (સલમાન ખાન)ની છે. બાળપણમાં જ તેમના માતા-પિતાનું મૃત્યુ થઇ જાય છે. આ બંને સાથે-સાથે મોટા થાય છે. મોટા થવા પર ભરતને આર્મી તરફથી યુધ્ધ લડવા માટે બહાર જવું પડે છે. જેના કારણે લક્ષ્મણ દુઃખી થઇ જાય છે. તે નથી ઇચ્છતા કે તેનો ભાઈ યુધ્ધ લડવા જાય. થોડા સમય પછી જ્યારે ભરત ઘરે પરત આવતો નથી તો લક્ષ્મણ તેની શોધમાં નીકળી જાય છે. લક્ષ્મણની અંદર એક બચપના છે, જેના કારણે તેની આજુબાજુનાં લોકો ટ્યુબલાઈટ પણ કહે છે. લક્ષ્મણ જ્યારે તેના ભાઈને શોધવા નીકળે છે તો તેની મુલાકાત ઘણા લોકો સાથે થાય છે. ફિલ્મમાં ઓમ પુરી, ચાઈલ્ડ આર્ટીસ્ટ મેટીન સહિત ઘણા લોકોની એન્ટ્રી થાય છે. શું લક્ષ્મણ તેના ભાઈને પરત લાવવામાં સફળ થશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડીરેક્શન અને સિનેમેટોગ્રાફી કમાલની છે. સલમાને આ ફિલ્મમાં ખૂબ સારો અભિનય કર્યો છે અને આ તેમની કારકિર્દીની સર્વોત્તમ ફિલ્મોમાંથી એક કહી શકાય. તેમના ચેહરા પર માસૂમિયત અને આંખોમાં પાણી કેટલાક લોકોની આંખોમાં પાણી લાવી શકે છે. આ સિવાય ફિલ્મમાં ઓમ પૂરીની એક્ટિંગ પણ સારી છે. જેઓ હવે આપની વચ્ચે રહ્યા નથી. ચાઈલ્ડ આર્ટીસ્ટ મેટીન અને ચીની અભિનેત્રી ઝૂ ઝૂ નું કામ પણ વખાણવાલાયક છે. શાહરૂખનો કેમિયો પરફેક્ટ સમય પર આવે છે જે સરપ્રાઈઝ કરે છે. ફિલ્મનું મ્યુઝીક ઘણું સારું છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે સલમાનના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે.

The post Movie Review: ઈમોશનલ કરે છે સલમાનની ફિલ્મ ‘Tubelight ‘ appeared first on Vishva Gujarat.

રશિયામાં ધમાલ મચાવવા માટે તૈયાર છે ‘Baahubali 2’

$
0
0

Baahubali 2

'Baahubali' જ્યારથી રિલીઝ થઇ છે ત્યારથી ફિલ્મી દુનિયા પર છવાયેલ છે. ભારતમાં સફળતા મેળવનાર 'Baahubali 2' વિદેશોમાં પણ ઘણી જગ્યાએ પ્રશંસા મેળવી રહી છે. ખબર છે કે, 'બાહુબલી 2' મોસ્કોનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે જોવા મળશે. આ વાતની ખબર ખુદ 'બાહુબલી' નાં ડિરેકટર એસ. એસ.રાજામૌલીએ ટ્વીટર પર શેર કરી છે. તેમણે પોતાની ખુશી શેર કરતા લખ્યું કે, રશિયાનાં મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં જવા માટે ઘણા એક્સાઈટેડ છે. મને ગર્વ છે કે, મારી ફિલ્મને આટલા મોટા ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. જો જોવામાં આવે તો રશિયામાં આવું ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે ભારતીય ફિલ્મ, મોસ્કોનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે બતાવવામાં આવશે.

બાહુબલી 2

ફિલ્મ 'બાહુબલી 2' ને રિલીઝ થયે એક મહિનો થઇ ગયો છે પરંતુ હજુ પણ આ ફિલ્મનો ક્રેઝ ઓછો થયો નથી. હજુ પણ ફિલ્મનાં કલાકારોને લઈને દર્શકોની દિવાનગી સ્પષ્ટ નજર આવી રહી છે. ભારત અને વિદેશોમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા પછી એસ.એસ. રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી 2' હવે ૧૭ સપ્ટેમ્બરે ચીનમાં રિલીઝ થવા જઈ રહી છે. ભારતની જેમ ચીનમાં પણ 'બાહુબલી' ની ટક્કર આમિરની ફિલ્મ 'દંગલ' સાથે થશે. તમને જણાવી દઈએ કે, દંગલ ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. તો બીજી તરફ, ભારતમાં બાહુબલી ભારતીય સિનેમાનો લગભગ દરેક રેકોર્ડ તોડી ચૂકી છે.

બાહુબલી 2

પ્રાપ્ત માહિતી મુજબ, બાહુબલી 2 ચીનમાં ૪૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થવા જઈ રહી છે. જો કે, આ મામલે બાહુબલી 2 દંગલ કરતા પહેલાથી પાછળ છે કારણકે, આમિરની ફિલ્મ દંગલ ચીનમાં ૭૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઇ હતી. બાહુબલી 2 રિલીઝ થયાના ૫૦ દિવસ પછી અત્યાર સુધી ૧૬૮૪ કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. મીડિયા રીપોર્ટસ મુજબ,દંગલ બોક્સ ઓફિસ પર વર્લ્ડવાઈડ ૧૯૩૪ કરોડ રૂપિયાનો બિઝનેશ કરી ચૂકી છે.

બાહુબલી 2

તમને જણાવી દઈએ કે, બાહુબલી-2 વર્લ્ડવાઈડ લગભગ ૯૦૦૦ સ્ક્રીન્સ પર અને આ ફિલ્મ કુલ ૬ ભાષાઓમાં રિલીઝ થઇ હતી. એટલું જ નહિ બાહુબલીનાં હિંદી વર્ઝને પણ રેકોર્ડ બનાવી દીધો છે. કમાણીના મામલે બાહુબલી-2 ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની ચૂકી છે. એસ એસ રાજામૌલી નિર્દેશિત ફિલ્મ બાહુબલી- 2 માં પ્રભાસ, રાણા દગ્ગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, નાસીર અને સત્યરાજ મેઈન રોલમાં છે.

The post રશિયામાં ધમાલ મચાવવા માટે તૈયાર છે ‘Baahubali 2’ appeared first on Vishva Gujarat.

આ બોલિવુડ સ્ટાર્સ Nach Baliye 8 નાં ફિનાલેમાં મચાવશે ધમાલ

$
0
0

Nach Baliye

Nach Baliye 8

Nach Baliye 8 નાં ફિનાલે માટે બસ થોડો જ સમય બાકી છે. આ સીઝનનું વિજેતા કપલ બહુ જલ્દી આપની સામે હશે.

નચ બલિએ ૮

તમને જણાવી દઈએ કે,આ સિઝનના ફીનાલેના અખાડામાં દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયા, સનાયા ઈરાની-મોહિત સહેગલ અને સનમ જોહર-એબીગેલ પાંડેની વચ્ચે કોમ્પિટિશન થવાની છે.

નચ બલિએ ૮

આ સિઝનના ફિનાલે દરમિયાન માહી વીજ-જય ભાનુશાલી અને સંજીદા શેખ-આમિર અલી પોતાના શાનદાર પરફોર્મન્સથી લોકોને ચોંકાવશે. જો કે, ફિનાલેમાં હજુ તમને ઘણા સરપ્રાઈઝ જોવા મળશે.

નચ બલિએ ૮

તમને જણાવી દઈએ કે, ફિનાલેમાં અર્જુન કપૂર, ઈલિયાના ડીક્રુઝ અને આથિયા શેટ્ટી ચાર ચાંદ લગાવવાના છે. આ બધા લોકો તેમની આગામી ફિલ્મ મુબારકાને પ્રમોટ કરવા ત્યાં પહોચશે.

નચ બલિએ ૮

આ સિવાય રણબીર કપૂર અને તેમની આગામી ફિલ્મ જગ્ગા જાસૂસનાં નિર્દેશક અનુરાગ બાસુ પણ આ સિઝનના ફિનાલેમાં ભાગ લેવા માટે પહોચશે.

નચ બલિએ ૮

ઉલ્લેખનીય છે કે, નચ બલિએની આ સીઝનમાં ટીવીની ફેમસ જોડીઓને ચેનલ અને શો ના મેકર્સે સાઈન કર્યા છે. નચ બલિએ સીઝન ૮ માં દિવ્યાંકા ત્રિપાઠી – વિવેક દહિયા, ભારતી સિંહ – હર્ષ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા -વિક્રાંત સિંહ રાજપૂત, દીપિકા કક્ક્ડ-શોએબ ઈબ્રાહીમ સામેલ છે. તો બીજી તરફ, સોનાક્ષી સિન્હા, ફિલ્મમેકર મોહિત સૂરી અને ડાંસર કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ શો નાં જજ છે. આગળ જુઓ વધુ ફોટા....

નચ બલિએ ૮

નચ બલિએ ૮

નચ બલિએ ૮

નચ બલિએ ૮

The post આ બોલિવુડ સ્ટાર્સ Nach Baliye 8 નાં ફિનાલેમાં મચાવશે ધમાલ appeared first on Vishva Gujarat.

The Kapil Sharma Show માં વાપસી કરશે કોમેડિયન ચંદન પ્રભાકર

$
0
0

Kapil Sharma

ચંદન પ્રભાકર

કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ફ્લાઈટમાં થયેલ લડાઈ પછી સુનીલ ગ્રોવર સાથે-સાથે અલી અસગર, ચંદન પ્રભાકર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે 'The Kapil Sharma Show ' છોડી દીધો હતો. આ બધાના ગયા પછી The Kapil Sharma Show ની ટીઆરપીમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ખબરોની માનીએ તો તેમાંથી કોઈ એક કપિલનાં શોમાં વાપસી કરી રહ્યું છે.

ચંદન પ્રભાકર

પ્રાપ્ત માહિતી મુજબ, ચંદન પ્રભાકર અને કપિલ વચ્ચે બધું બરાબર થઇ ગયું છે અને તે શોમાં પરત આવવાના છે. આ વિશે ચંદન પ્રભાકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું શોમાં પરત આવવા માટે વધારે એક્સાઈટેડ છુ. હાં, મારા અને કપિલની વચ્ચે કેટલાક પ્રોબ્લેમ્સ હતા. પરંતુ અમે સમજદાર છીએ અને અમે બંને આમારી વચ્ચેની સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે.

ચંદન પ્રભાકર

ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ હશે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

ચંદન પ્રભાકર

ઉલ્લેખનીય છે કે, 'ધ કપિલ શર્મા શો' માં ચંદુ ચાયવાલાનો રોલ પ્લે કરનાર ચંદન પ્રભાકરને રીયલ લાઈફમાં પણ ખુશીઓએ દસ્તક આપી દીધી છે. જી હાં, ચંદન પ્રભાકર ઉર્ફે ચંદુ રિયલ લાઈફમાં પણ પિતા બની ગયા છે. એક તરફ, જ્યાં કપિલના શોમાં ચંદુ ચાયવાલા ૧૦ વર્ષના અખરોટના પિતાના રોલમાં નજર આવતા હતા તો બીજી તરફ, હવે રિયલ લાઈફમાં ચંદન તેમની પુત્રીના પિતાના રોલમાં જોવા મળશે. 

The post The Kapil Sharma Show માં વાપસી કરશે કોમેડિયન ચંદન પ્રભાકર appeared first on Vishva Gujarat.

દમદાર ડાયલોગ્સ સાથે રિલીઝ થયું ‘MOM’નું બીજું ટ્રેલર

$
0
0

MOM

શ્રીદેવીની અપકમિંગ ફિલ્મ 'MOM' નું નવું ટ્રેલર આજે રિલીઝ થઇ ગયું છે. 'MOM' નું ટ્રેલર જબરદસ્ત સસ્પેન્સથી ભરપૂર છે. દમદાર ડાયલોગ્સથી આ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ચર્ચામાં છે. આ ટ્રેલર એક તરફથી ડાયલોગ પ્રોમો છે, જેમાં શ્રીદેવી એક અલગ અંદાજમાં ડાયલોગ બોલતા નજર આવી રહી છે. ફિલ્મના ફર્સ્ટ ટ્રેલરને પણ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

બોલિવુડ એક્ટ્રેસ શ્રીદેવીની અપકમિંગ ફિલ્મ 'મોમ' નાં ફર્સ્ટ ટ્રેલરની શરૂઆત શ્રીદેવીના ફેમસ ડાયલોગથી થાય છે અને ત્યારબાદ તમને આ ટ્રેલરમાં ઇન્ટ્રેસ્ટ થવા લાગશે. શ્રીદેવીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. ફિલ્મમાં સસ્પેન્સ અને થ્રીલર છે અને માતાના રોલને આ ફિલ્મ માટે લીડ બનાવવામાં આવી છે. જે આ ફિલ્મના નામ પરથી ખબર પડે છે. શ્રીદેવીની ફિલ્મ 'મોમ' ૭ જુલાઈએ રીલીઝ થઇ રહી છે. ટ્રેલરમાં એક્ટર નવાજુદ્દીન અલગ લૂકમાં અલગ અને દિલચસ્પ લાગી રહ્યા છે. તેની સાથે અક્ષય ખન્ના પણ ફિલ્મમાં દમદાર રોલ પ્લે કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોમ શ્રીદેવીની ૩૦૦ મી ફિલ્મ છે અને આ વર્ષે શ્રીદેવી ફિલ્મી કારકિર્દીનાં ૫૦ વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર શ્રીદેવીના પતિએ તે જ દિવસે એટલે કે ૭ જુલાઈએ ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ઝી સ્ટુડિયોઝ દ્ધારા પ્રસ્તુત અને રવિ ઉદયવાર દ્ધારા નિર્દેશિત મોમમાં અક્ષય ખન્ના અને નવાજુદ્દીન સિદ્દીકી જેવા સ્ટાર્સ મેઈન રોલમાં છે. બોલિવુડની સ્ટાર અભિનેત્રી શ્રીદેવી અભિનીત ફિલ્મ 'મોમ' હિંદી સિવાય તમિલ, તેલુગુ અને મલયાલમ જેવી ચાર ભાષાઓમાં રિલીઝ થશે.

The post દમદાર ડાયલોગ્સ સાથે રિલીઝ થયું ‘MOM’ નું બીજું ટ્રેલર appeared first on Vishva Gujarat.


જાણો કોની સાથે Shweta Tiwari ની પુત્રી બોલિવુડમાં કરશે ડેબ્યુ

$
0
0

Shweta Tiwari

ટીવી એક્ટ્રેસ Shweta Tiwari ની મોટી પુત્રી પલક તિવારી બહુ જલ્દી મોટા પડદા પર નજર આવી શકે છે. Shweta Tiwari ની પુત્રી દર્શિલ સફારી સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે. શ્વેતા તિવારીએ કહું કે, તેમની પુત્રી બોલિવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે અને કેટલાક પ્રોજેક્ટ પર વાતચીત ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, શ્વેતાની પુત્રી પલક 'તારે જમીન પર' ફિલ્મથી ફેમસ થનાર દર્શીલ સફારીની સાથે ફિલ્મ 'ક્વીકી' થી પોતાની કારકિર્દીની શરુઆત કરી શકે છે. શ્વેતાએ કહ્યું કે, હાં, પલક ફિલ્મ ડેબ્યુ કરવા જઈ રહી છે. દર્શિલની સાથે એક ફિલ્મ માટે તેની વાતચીત થઇ રહી છે. સત્તાવાર નિવેદન બહુ જલ્દી જારી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, પલક ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કરતી હોય છે. પલક શ્વેતા અને તેના પ્રથમ પતિ રાજા ચૌધરીની પુત્રી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પલકે જ પોતાની માતાને બીજા મેરેજ માટે તૈયાર કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા. જ્યારથી શ્વેતા ફરીથી માતા બનવાની છે તે ખબર આવી હતી, ત્યારથી પલક પણ ખૂબ ચર્ચામાં આવી હતી. તેના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૭ ની સૌથી ચર્ચિત ફિલ્મ 'તારે ઝમી પર' થી ફેમસ થયેલ એક્ટર દર્શિલ સફારી એકવાર ફરીથી મોટા પડદા પર નજર આવશે. આ ફિલ્મનું નામ 'ક્વીકી' છે અને આ એક ટીનેજ લવ સ્ટોરી હશે. ફિલ્મનું નિર્દેશન પ્રદીપ અતલુરી કરશે, જ્યારે ફિલ્મને ટોની ડિસોઝા, અમુલ વિકાસ મોહન અને નીતિન ઉપાધ્યા પ્રોડ્યુસ કરશે. ફિલ્મના પોસ્ટર પર લખ્યું છે, બફરીંગ, નો સફરિંગ. આ સિવાય આ ફિલ્મની સ્ટોરી સાચી ભાવનાઓ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, 'તારે ઝમી પર' પછી દર્શિલ 'બમ બમ બોલે' અને 'ઝોકોમોન' જેવી ફિલ્મોમાં નજર આવ્યા હતા. દર્શિલને 'તારે ઝમી પર' માટે દર્શિલને ફિલ્મફેરના બેસ્ટ એક્ટર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

The post જાણો કોની સાથે Shweta Tiwari ની પુત્રી બોલિવુડમાં કરશે ડેબ્યુ appeared first on Vishva Gujarat.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે Dilip Kumar નો ફોટો, જાણો કેમ?

$
0
0

Dilip Kumar

Dilip Kumar

બોલિવુડ એક્ટર Dilip Kumar ની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી રહેતી નથી અને દિલીપ કુમારનાં ફેંસ દરેક સમયે તેમની સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હોય છે. તે દરમિયાન દિલીપકુમારનો એક ફોટો ઇન્ટરનેટ પર વધારે વાયરલ થઇ રહ્યો છે. એક્ટર દિલીપકુમારનાં ફેંસ માટે ગુડ ન્યૂઝ છે કે, તે એકદમ સ્વસ્થ છે અને આ વાતની ખબર તેમના વાયરલ થયેલ ફોટો જોઈ લગાવી શકાય છે.

દિલીપ કુમાર

આ ફોટામાં દિલીપ કુમાર શર્ટ પેન્ટમાં નજર આવી રહ્યા છે. હકીકતમાં, દિલીપકુમારનો આ નવો શર્ટ પેન્ટ ટ્રાય કરવાની સલાહ તેમની પત્ની અને ફેમસ અદાકારા શાયરા બાનોએ આપી છે. આ ફોટા સાથે દિલીપ કુમારે એક અન્ય ફોટો પણ શેર કર્યો છે જેમાં તે લંચ કરી રહ્યા છે. આ બધા ફોટા દિલીપ કુમારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે જે ઇન્ટરનેટ પર વધારે વાયરલ થઇ રહી છે.

દિલીપ કુમાર

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટર દિલીપ કુમાર અત્યારે બીમારીવશ રહે છે અને તેમના ફેંસ તેમની તબિયતની દરેક ક્ષણની માહિતી જાણવા માંગે છે. જેના માટે હવે દિલીપ કુમાર સોશિયલ મીડિયા સાથે જોડાઈ ગયા છે. જી હાં, સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્ધારા દિલીપકુમાર તેમના ફેંસની સાથે ઈંટરેક્ટ કરશે અને તાજેતરમાં દિલીપકુમારે સાયરા બાનોની સાથે એક વિડીયો શેર કર્યો છે.

દિલીપ કુમાર

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે, તેમને પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવારની સાથે તેમના પર દેખરેખ પર રાખી રહી છે અને તે પોતાને પહેલા કરતા સારું અનુભવે છે. દિલીપ કુમારને શરદી અને ખાંસી પણ છે. 

The post સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે Dilip Kumar નો ફોટો, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર ડીમ રહી સલમાનની ‘Tubelight’, નાં બનાવી શકી કોઈ રેકોર્ડ!

$
0
0

Tubelight

ફિલ્મ Tubelight

સલમાન ખાનની ફિલ્મ 'Tubelight' શુક્રવારે રિલીઝ થઈ છે અને અ ફિલ્મના રિવ્યુઝ કંઈ સારા મળ્યા નથી. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી હતી. હાઉસફુલ ઓપનિંગવાળી સલમાનની ફિલ્મોની જેમ ફિલ્મ Tubelight ને દર્શકો તરફથી એટલો પ્રેમ મળ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, થિયેટર્સમાં ફક્ત ૫૦ ટકા સીટ જ ભરાઈ હતી. તમને જણાવી દઈએ કે, ૫૫૦૦ સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઇ છે.

ફિલ્મ ટ્યુબલાઈટ

ખબરોની માનીએ તો ફિલ્મ ટ્યુબલાઈટે પ્રથમ દિવસે લગભગ ૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સલમાનની લાસ્ટ ફિલ્મોની જેમ આ ફિલ્મથી પણ એવી આશા કરવામાં આવી રહી હતી કે, પ્રથમ દિવસે કોઈના કોઈ રેકોર્ડ તૂટશે પરંતુ આ વખતે આવું કંઈ થયું નથી. પ્રથમ દિવસના ફિલ્મના કલેકશનની વાત કરવામાં આવે તો 'ટ્યુબલાઈટ' શાહરૂખની 'રઈસ' કરતા પણ પાછળ રહી છે.

ફિલ્મ ટ્યુબલાઈટ

ટ્યુબલાઈટ ફિલ્મની સ્ટોરી બે ભાઈઓ ભરત સિંહ બિષ્ટ (સોહેલ ખાન) અને લક્ષ્મણ સિંહ બિષ્ટ (સલમાન ખાન)ની છે. બાળપણમાં જ તેમના માતા-પિતાનું મૃત્યુ થઇ જાય છે. આ બંને સાથે-સાથે મોટા થાય છે. મોટા થવા પર ભરતને આર્મી તરફથી યુધ્ધ લડવા માટે બહાર જવું પડે છે. જેના કારણે લક્ષ્મણ દુઃખી થઇ જાય છે. તે નથી ઇચ્છતા કે તેનો ભાઈ યુધ્ધ લડવા જાય. થોડા સમય પછી જ્યારે ભરત ઘરે પરત આવતો નથી તો લક્ષ્મણ તેની શોધમાં નીકળી જાય છે. લક્ષ્મણની અંદર એક બચપના છે, જેના કારણે તેની આજુબાજુનાં લોકો ટ્યુબલાઈટ પણ કહે છે. લક્ષ્મણ જ્યારે તેના ભાઈને શોધવા નીકળે છે તો તેની મુલાકાત ઘણા લોકો સાથે થાય છે. ફિલ્મમાં ઓમ પુરી, ચાઈલ્ડ આર્ટીસ્ટ મેટીન સહિત ઘણા લોકોની એન્ટ્રી થાય છે. શું લક્ષ્મણ તેના ભાઈને પરત લાવવામાં સફળ થશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મ ટ્યુબલાઈટ

ફિલ્મનું ડીરેક્શન અને સિનેમેટોગ્રાફી કમાલની છે. સલમાને આ ફિલ્મમાં ખૂબ સારો અભિનય કર્યો છે અને આ તેમની કારકિર્દીની સર્વોત્તમ ફિલ્મોમાંથી એક કહી શકાય. તેમના ચેહરા પર માસૂમિયત અને આંખોમાં પાણી કેટલાક લોકોની આંખોમાં પાણી લાવી શકે છે. આ સિવાય ફિલ્મમાં ઓમ પૂરીની એક્ટિંગ પણ સારી છે. જેઓ હવે આપની વચ્ચે રહ્યા નથી. ચાઈલ્ડ આર્ટીસ્ટ મેટીન અને ચીની અભિનેત્રી ઝૂ ઝૂ નું કામ પણ વખાણવાલાયક છે. શાહરૂખનો કેમિયો પરફેક્ટ સમય પર આવે છે જે સરપ્રાઈઝ કરે છે. ફિલ્મનું મ્યુઝીક ઘણું સારું છે.

 

The post બોક્સ ઓફિસ પર ડીમ રહી સલમાનની ‘Tubelight’, નાં બનાવી શકી કોઈ રેકોર્ડ! appeared first on Vishva Gujarat.

Shweta Tiwari ની પુત્રીએ ઠુકરાવી સની દેઓલની ફિલ્મની ઓફર

$
0
0

Shweta Tiwari

Shweta Tiwari ની પુત્રી પલક 

ટીવી એક્ટ્રેસ Shweta Tiwari ની પુત્રી પલક તિવારી બહુ જલ્દી બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે. છેલ્લા કેટલાક દિવસથી એવી ખબર આવી રહી છે કે, સની દેઓલ તેમના પુત્રની ડેબ્યુ ફિલ્મમાં પલકને લેવાનું મન બનાવી રહ્યા છે પરંતુ પલકે તેમની ઓફર ઠુકરાવી દીધી છે. તાજેતરમાં ખબર આવી હતી કે, પલક 'તારે જમીન પર' સ્ટાર દર્શિલ સફારીની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે.

શ્વેતા તિવારીની પુત્રી પલક 

સની દેઓલે તેમના પુત્રની ડેબ્યુ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' માટે પલકને પ્રથમ પસંદગી બનાવી હતી પરંતુ મીડિયા રીપોર્ટસ મુજબ, પલકે સની દેઓલનાં પુત્ર કરણ દેઓલની સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે, સની દેઓલ તેમના પુત્ર માટે ૨૦૦ યુવતીઓનાં ઓડિશન લીધા હતા પરંતુ જ્યારે સનીએ સોશિયલ મીડિયા પર પલકનો ફોટો જોયો તો તેમણે પલકને ઓડિશન માટે બોલાવી હતી. પરંતુ પલક ઓડિશન આપવા માટે પહોચી નહિ. પલકે આવું કેમ કર્યું તે વાતની હકીકત હજુ સામે આવી નથી.

શ્વેતા તિવારીની પુત્રી પલક 

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન, શ્રીદેવીની પુત્રી જાહનવી કપૂરનાં બોલીવુડમાં ડેબ્યુની ખબરો વચ્ચે એક સ્ટાર કિડ્સે તેના ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દીધું છે. આ સ્ટાર કોઈ અન્ય નહિ પરંતુ સની દેઓલનો પુત્ર કરણ છે. કરણે તેની અપકમિંગ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું શૂટિંગ શરુ કરી દીધું છે. આ ફિલ્મના ડિરેકટર સની દેઓલ છે અને તેમણે તેમના પુત્રની સાથે ફોટો અને વિડીયો શેર કરી આ માહિતી આપી હતી.

શ્વેતા તિવારીની પુત્રી પલક 

તમને જણાવી દઈએ કે, કરણ દેઓલ સ્ટારર ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' નું નિર્માણ દેઓલ પરિવારનું પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયો સાથે મળીને કરી રહ્યા છે. સની દેઓલે 'ગદર એક પ્રેમ કથા' પછી જઈને હવે કોઈ ફિલ્મ માટે ઝી સ્ટુડિયો સાથે હાથ મિલાવ્યો છે. ફિલ્મને મનાલીમાં શૂટ કરવામાં આવશે, જેની તૈયારી સની દેઓલ લાંબા સમયથી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી સની મનાલીમાં છે. કરણની પ્રથમ ફિલ્મને ઝી સ્ટુડિયો અને ધર્મેન્દ્ર રજૂ કરશે. સનીની કારકિર્દીની સૌથી મોટી હીટ ફિલ્મ ગદરને જીએ નિર્મિત કરી હતી અને ગદર પછી બંને ફરીથી હાથ મિલાવ્યો છે.

The post Shweta Tiwari ની પુત્રીએ ઠુકરાવી સની દેઓલની ફિલ્મની ઓફર appeared first on Vishva Gujarat.

શંઘાઇમાં Sultan એ મચાવી ધૂમ, મળ્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ

$
0
0

Sultan

શંઘાઇમાં થયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન યશરાજ ફિલ્મ્સની મેગા બ્લોક બસ્ટર 'Sultan' ને શ્રેષ્ઠ એક્શન ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જો કે, આ કેટેગરીમાં દુનિયાભરની ઘણી એક્શન ફિલ્મ્સ નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ ઓડિયન્સનાં વોટ અને જજીસ દ્ધારા આપવામાં આવેલ નંબરનાં આધાર પર સલમાન ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ Sultan ને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. યશરાજ ફિલ્મ્સની જગ્યાએ પ્રકાશ ગુપ્તા (કાઉંસિલ જનરલ ઓફ ઇન્ડિયા શંઘાઈ) એ આ એવોર્ડ લીધો.

ફિલ્મના ડિરેકટર અલી અબ્બાસ ઝફરે કહ્યું કે, ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અમને મળેલ પ્રેમ અને સમ્માનથી હું ખુશ છુ. એક્શન કેટેગરીમાં જેકી ચેન દ્ધારા મળેલ આ એવોર્ડને હું સુપર સ્પેશિયલ માનું છુ. બાળપણથી મારા જેવા ઘણા ભારતીય લોકો માટે જેકી ચેન પ્રેરણા આપનાર એક્ટર છે. સુલતાન એક દેસી ભારતીય રેસલિંગ અને રો પાવર પર આધારિત ફિલ્મ છે. પૂરી દુનિયાની એક્શન ફિલ્મો અહીં નોમિનેટ કરવામાં આવી હતી પરંતુ તેમની વચ્ચે આ સમ્માન મળવું પોતાનામાં એક મોટી વાત છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' શુક્રવારે રિલીઝ થઈ છે અને આ ફિલ્મના રિવ્યુઝ કંઈ સારા મળ્યા નથી. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી હતી. હાઉસફુલ ઓપનિંગવાળી સલમાનની ફિલ્મોની જેમ આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ મળ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, થિયેટર્સમાં ફક્ત ૫૦ ટકા સીટ જ ભરાઈ હતી. તમને જણાવી દઈએ કે, ૫૫૦૦ સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઇ છે.

The post શંઘાઇમાં Sultan એ મચાવી ધૂમ, મળ્યો બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ અભિનેત્રી Isha Gupta ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Latest Instagram pics of Bollywood Actress Isha Gupta

બોલીવુડ અભિનેત્રી Isha Gupta ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી Isha Gupta એ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ફોટોસ શેર કરી છે. આ ફોટોસમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે. ઇશા ગુપ્તાએ આ હોટ લુકની ફોટોસ એક મેગેઝીન માટે ક્લિક કરાવી છે.

બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ ફોટોસમાં ઇશા ગુપ્તાએ વ્હાઈટ કલરની શર્ટ સાથે બ્લેક લેધર જેકેટ પહેર્યું છે અને તેની સાથે જ તે બિકીનીમાં પણ ઘણા છોકરાની સાથે જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઇશા ગુપ્તા એક ફોટોસમાં એક છોકરાની સાથે પણ ગાડીમાં તેના ચેહરાને પકડેલી જોવા મળી રહી છે. આ ફોટોસમાં તેમનો હોટ અંદાજ જોઈ ચાહકો તેમના દીવાના બની ગયા છે.

બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તમને જણાવી દઈએ કે, ઇશા ગુપ્તા ‘રૂસ્તમ’, ‘જન્નત ૨’ અને ‘રાજ ૩’ જેવી હીટ ફિલ્મોથી બોલીવુડમાં પોતાની ઓળખાણ બનાવી ચુકી છે. ઇશા ગુપ્તા ૩૧ વર્ષની થઈ ગઈ છે. તે નવી દિલ્હીની રહેનારી છે. તે પોતાના હોટ લુકના કારણે સોશિયલ સાઈડ પર છવાયેલી રહે છે. તેમનો આ અંદાજ બધા ખુબ જ પસંદ કરે છે.

બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઈશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પર દોઢ મિલિયન ફોલોઅર્સ છે અને તેમને ઇન્સ્ટાગ્રામ ગર્લ પણ કહેવામાં આવે છે. હવે ઇશા ગુપ્તાની નવી ફીમ જલ્દી જ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે અજય દેવગણ, ઇમરાન હાશમી, ઈલિયાના ડી ક્રૂઝ અને તેના સિવાય પણ ઘણા સેલેબ્સ છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી ઇશા ગુપ્તાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Isha Gupta ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

OMG! શાહિદ કપૂર તેમનું ઘર છોડી હોટલમાં થયા શિફ્ટ

$
0
0

Shahid Kapoor

એક્ટર Shahid Kapoor તેમનું ઘર છોડી દીધું છે અને તે હોટલમાં શિફ્ટ થઇ ગયા છે. જો તમને એવું લાગે છે કે, શાહિદનો તેની વાઈફ સાથે ઝઘડો થયો છે અને આ કારણે તે હોટલમા શિફ્ટ થયા છે તો એવું નથી. હકીકતમાં, શાહિદ કપૂરે ફિલ્મ 'પદ્માવતી' નાં શૂટિંગ માટે હોટલમાં આશરો લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, શાહિદને ફિલ્મ સિટી સુધી જવા માટે ચાર કલાકનો સમય લાગે છે. આ કારણે તેમનો સમય વધારે ખરાબ થાય છે. તેથી શાહિદે ફિલ્મ સિટી નજીકની હોટલમાં રહેવાનું નક્કી કર્યું છે.

હવે તે સવારે જલ્દી શૂટિંગ શરુ કરશે અને આગામી કેટલાક કલાક સમય સુધી કામ કરતા રહેશે. જો કે, તેમને ફિલ્મમાં બે અલગ-અલગ રોલ પ્લે કરવાના છે. ઘરથી દૂર રહેવા પર શાહિદને પત્ની અને પુત્રીની યાદ પણ વધારે આવે છે. આ કારણે એક દિવસે મીરાં અને મીશા તેમને મળવા પણ આવ્યા હતા. મીરાએ ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ સાથે મુલાકાત પણ કરી હતી. શાહિદ કપૂર આ ફિલ્મમાં માં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પદ્માવતી' માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાના આરોપમાં કરણી સેનાએ ફિલ્મના સેટ પર ખૂબ હંગામો કર્યો હતો. સેનાના કાર્યકર્તાઓએ નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે અસભ્ય વર્તન પણ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ જયપુરના જયગઢ ફોર્ટમાં ચાલી રહ્યું હતું. અચાનક કરણી સેનાના કાર્યકર્તા ફિલ્મના સેટ પર પહોચ્યા અને વિરોધ-પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેનો વિરોધ ઉગ્ર થઇ ગયો અને તેમણે ત્યાં હાજર શૂટિંગ ઉપકરણોને ઉઠાવી ફેંકવાનું શરુ કરી દીધું હતું. તેમને જ્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેઓ મારપીટ પર ઉતરી આવ્યા હતા.

The post OMG! શાહિદ કપૂર તેમનું ઘર છોડી હોટલમાં થયા શિફ્ટ appeared first on Vishva Gujarat.


સૈફ અલી ખાન અને કરણ જોહર કરશે IIFA 2017 ની મેજબાની

$
0
0

IIFA

એક્ટર સૈફ અલી ખાન, ફિલ્મ નિર્માતા કરણ જોહરની સાથે ન્યૂયોર્કમાં ૧૮ માં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ્સની મેજબાની કરવા માટે તૈયાર છે. ૧૫ જુલાઈએ બોલિવુડ સ્ટાર્સથી સજેલ સમારોહમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ, શાહિદ કપૂર, સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેન્નનું શાનદાર પરફોર્મન્સ જોવા મળશે. સૈફ અલી ખાને એક નિવેદનમાં કહ્યું કે, હું મારા ક્લોઝ ફ્રેન્ડ કરણ જોહરની સાથે ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડ્સની મેજબાની કરવા માટે આ વર્ષે આઈફા સ્ટેજ પર આવવા માટે ખુશ છુ. આ વર્ષે આ એવોર્ડ સેરેમની દરેક રીતે વધારે મજેદાર અને આકર્ષક થવા જઈ રહી છે. કારણકે કરણ અને મારી પાસે અમારા આંતરરાષ્ટ્રીય પ્રશંસકો માટે વધારે સરપ્રાઈઝ છે.

અભિનેતા વરુણ ધવન પણ તેમના શાનદાર પરફોર્મન્સની સાથે સમારોહની શરૂઆત કરશે અને એવોર્ડ નાઈટનાં એક ભાગની મેજબાની કરતા પણ દેખાશે. વરુણ ધવને કહ્યું કે, હું આ વર્ષે ન્યૂયોર્કમાં આઈફા એવોર્ડનો હિસ્સો બની ઉત્સાહિત છું. હું બધાને મળવા અને શ્રેષ્ઠ મેટલાઈફ સ્ટેડિયમમાં પ્રશંસકોને જોવા માટે ઉત્સાહિત છુ. આ વર્ષે હકીકતમાં ગ્રાંડ સેલિબ્રેશન થશે. મ્યુઝીકલ ઇવનિંગ આઈફા રોક્સ ૨૦૧૭, ૧૪ જુલાઈએ આયોજિત થશે અને તેમાં સંગીતકાર એ.આર.રહેમાન ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાનું સેલિબ્રેશન પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આઈફા ૨૦૧૭ ની ઉજવણી બહુ જલ્દી શરુ થવાની છે અને અત્યારથી આ એવોર્ડ શો માટે માહોલ બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ થઇ હતી. તેમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ, કેટરીના કેફ જેવા સ્ટાર્સ સામેલ થયા હતા. આ પ્રેસ કોન્ફરન્સ કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા છે. તેમાં સલમાન, કેટરીના અને આલિયા આઈફાના રંગમાં જોવા મળ્યા હતા. કરણ જોહરનો સાથ આપતા બોલિવુડ એક્ટર રિતેશ દેશમુખ અને ટીવી કલાકાર મનીષ પોલ દર્શકોને હસાવશે. જો કે, ડાંસ પરફોર્મન્સ વગર આ એવોર્ડ નાઈટ પૂરી થઇ શકે નહિ. એવોર્ડ નાઈટમાં સલમાન ખાન, આલિયા ભટ્ટ અને કેટરીના કેફ ડાંસ કરતા નજર આવશે. તેની સાથે સુશાંત સિંહ રાજપૂત, કૃતિ સેનન અને શાહિદ કપૂર પણ ડાંસ કરતા જોવા મળશે.

The post સૈફ અલી ખાન અને કરણ જોહર કરશે IIFA 2017 ની મેજબાની appeared first on Vishva Gujarat.

‘Mannat’ની બહાર ‘હેરી’ને મળવા માટે ‘સેજલો’ની લાગી લાંબી લાઈન!

$
0
0

More than 400 Sejals throng at Shah Rukh Khan’s Mannat

જબ હેરી મેટ સેજલની ટીમ એક પછી એક અનોખા માર્કેટિંગ રજૂ કરી રહી છે. આ પ્રમોશનથી યુવતીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાને તેમની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નાં પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર એક કોન્ટેસ્ટ શરુ કર્યો હતો. કિંગ ખાને તેમના ટ્વીટર એકાઉન્ટથી તેની જાહેરાત કરી હતી. આ કોન્ટેસ્ટનું રીઝલ્ટ પણ આવી ગયું છે. શાહરૂખ અમદાવાદ જઈ બધી સેજલ સાથે મુલાકાત પણ કરી આવ્યા. પરંતુ વાત અહીં જ પૂરી થઇ નથી.

સેજલ નામની યુવતીઓએ બોલિવુડનાં કિંગનો પીછો હજુ સુધી છોડ્યો નથી. ઘણી બધી સેજલ નામની યુવતીઓ શાહરુખને મળવા માટે આતુર છે. શનિવારે 'જબ હેરી મેટ સેજલ' ફિલ્મમાં હેરી બનેલ શાહરૂખનાં બંગલા 'મન્નત' ની બહાર દેશભરથી આવેલ સેજલ નામની યુવતીઓની લાંબી લાઈન લાગી હતી. મન્નતનાં સિક્યોરિટી ચીફ મુજબ, અત્યાર સુધી ૪૦૦ સેજલ શાહરૂખને મળવા માટે મન્નતની બહાર પહોચી છે.

ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, આ ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે.

The post ‘Mannat’ ની બહાર ‘હેરી’ ને મળવા માટે ‘સેજલો’ ની લાગી લાંબી લાઈન! appeared first on Vishva Gujarat.

Rajinikanth ને સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યા અભણ, કહ્યું ‘તે આગામી શ્રી ૪૨૦ સાબિત થશે’

$
0
0

Rajinikanth

દક્ષિણ ભારતના સુપરસ્ટાર Rajinikanth નાં રાજનીતિમાં પ્રવેશ પર બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષ કર્યો છે. સ્વામીએ કહ્યું કે, રજનીકાંત રાજનીતિ માટે અશિક્ષિત અને અયોગ્ય છે. મીડિયા સૂત્રો પ્રમાણે સ્વામીએ Rajinikanth ને આગામી શ્રી ૪૨૦ જણાવ્યા છે. પોતાના ટ્વીટર હેન્ડલ પર સ્વામીએ લખ્યું કે, દિલ્હીવાળા (અરવિંદ કેજરીવાલ) ની જેમ રજનીકાંત આગામી શ્રી ૪૨૦ સાબિત થશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શ્રી ૪૨૦ નાં નામથી સંબોધિત કરનાર સ્વામીએ હવે આ કેટેગરીમાં બોલિવુડ એક્ટર રજનીકાંતને પણ જોડી દીધા છે. તેની પહેલા રજનીકાંતનાં બીજેપીમાં સામેલ થવાની ચર્ચાઓની વચ્ચે સ્વામીએ તેમને અભણ અને મૂર્ખ જણાવ્યા હતા. તો બીજી તરફ, રજનીકાંતે ગુરુવારે ચેન્નાઈ એરપોર્ટ પર કહ્યું કે, હું તે લોકો સાથે મુલાકાત કરવાની વાતનો ઇનકાર નથી કરતો. અમે લોકો ચર્ચા કરી રહ્યા છીએ અને જ્યારે બધું નક્કી થઇ જશે તો હું આ સંબંધમાં ઘોષણા કરીશ. આ અઠવાડિયાની શરૂઆતમાં રજનીકાંતે હિંદુ મક્કલ કાચી દળનાં નેતાઓ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી.

ગયા મહીને મોટી સંખ્યામાં હાજર પોતાના પ્રશંસકોને સંબોધિત કરતા રજનીકાંતે કહ્યું હતું કે, જો ભગવાનની ઈચ્છા હશે તો તે રાજકારણમાં પ્રવેશ કરશે. તેમણે કહ્યું હતું કે, જીવનના દરેક ચરણમાં આપણે શું કરવું, તે ભગવાન નક્કી કરે છે. અત્યારે તે ઈચ્છે છે કે, હું અભિનેતા રહું અને હું મારી જવાબદારી નિભાવું. જો ભગવાન ઈચ્છશે તો હું કાલે જ રાજકારણમાં પ્રવેશ કરી શકું છુ. જો હું રાજનીતિમાં આવું છુ તો હું સાચો અને ઈમાનદાર રહીશ અને તે લોકોનો સાથે નહિ આપું જેઓ ફક્ત પૈસા કમાવવા માટે રાજનીતિમાં છે. હું એવા લોકોની સાથે કામ કરીશ નહિ.

The post Rajinikanth ને સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યા અભણ, કહ્યું ‘તે આગામી શ્રી ૪૨૦ સાબિત થશે’ appeared first on Vishva Gujarat.

બીજા દિવસે પણ ડીમ રહી Salman Khan ની ટ્યુબલાઈટ, જાણો કેટલી થઇ કમાણી

$
0
0

Salman Khan

Salman Khan ની ફિલ્મ 'ટ્યુબલાઈટ' શુક્રવારે રિલીઝ થઈ છે અને આ ફિલ્મના રિવ્યુઝ કંઈ સારા મળ્યા નથી. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મની ઓપનિંગ ધીમી રહી હતી. હાઉસફુલ ઓપનિંગવાળી Salman Khan ની ફિલ્મોની જેમ આ ફિલ્મને દર્શકો તરફથી એટલો પ્રેમ મળ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ, થિયેટર્સમાં ફક્ત ૫૦ ટકા સીટ જ ભરાઈ હતી. તમને જણાવી દઈએ કે, ૫૫૦૦ સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઇ છે. ખબરોની માનીએ તો ફિલ્મ ટ્યુબલાઈટે પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે લગભગ ૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને શનિવારે ૨૧.૧૭ કરોડની કમાણી કરી હતી. સલમાનની લાસ્ટ ફિલ્મોની જેમ આ ફિલ્મથી પણ એવી આશા કરવામાં આવી રહી હતી કે, પ્રથમ દિવસે કોઈના કોઈ રેકોર્ડ તૂટશે પરંતુ આ વખતે આવું કંઈ થયું નથી. પ્રથમ દિવસના ફિલ્મના કલેકશનની વાત કરવામાં આવે તો 'ટ્યુબલાઈટ' શાહરૂખની 'રઈસ' કરતા પણ પાછળ રહી છે.

ટ્યુબલાઈટ ફિલ્મની સ્ટોરી બે ભાઈઓ ભરત સિંહ બિષ્ટ (સોહેલ ખાન) અને લક્ષ્મણ સિંહ બિષ્ટ (સલમાન ખાન)ની છે. બાળપણમાં જ તેમના માતા-પિતાનું મૃત્યુ થઇ જાય છે. આ બંને સાથે-સાથે મોટા થાય છે. મોટા થવા પર ભરતને આર્મી તરફથી યુધ્ધ લડવા માટે બહાર જવું પડે છે. જેના કારણે લક્ષ્મણ દુઃખી થઇ જાય છે. તે નથી ઇચ્છતા કે તેનો ભાઈ યુધ્ધ લડવા જાય. થોડા સમય પછી જ્યારે ભરત ઘરે પરત આવતો નથી તો લક્ષ્મણ તેની શોધમાં નીકળી જાય છે. લક્ષ્મણની અંદર એક બચપના છે, જેના કારણે તેની આજુબાજુનાં લોકો ટ્યુબલાઈટ પણ કહે છે. લક્ષ્મણ જ્યારે તેના ભાઈને શોધવા નીકળે છે તો તેની મુલાકાત ઘણા લોકો સાથે થાય છે. ફિલ્મમાં ઓમ પુરી, ચાઈલ્ડ આર્ટીસ્ટ મેટીન સહિત ઘણા લોકોની એન્ટ્રી થાય છે. શું લક્ષ્મણ તેના ભાઈને પરત લાવવામાં સફળ થશે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post બીજા દિવસે પણ ડીમ રહી Salman Khan ની ટ્યુબલાઈટ, જાણો કેટલી થઇ કમાણી appeared first on Vishva Gujarat.

જાણો…કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ!

$
0
0

બિગબોસ

tv

'ખુલ્લમ-ખુલ્લા પ્યાર કરેગે હમ દોનો' આ ગીતને બિગબોસના પ્રતિભાગી ઘણા સિરિયસલી લઈ રહ્યા છે અને આ કારણે બિગબોસ હાઉસમાં ઈશ્ક-મોહબ્બતના કિસ્સા સામાન્ય વાત છે. બિગબોસના ઘરમાં સીઝન ૧ થી દર્શકોને રોમાંસ અને લવનો તડકો જોવા મળી રહ્યો છે. આ બધાની લવ સ્ટોરીની શરુઆત ઘણી સારી થાય છે પરંતુ તે કોઈ હસીન અંજામ સુધી પહોચી શકતી નથી.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ

upenઆ બંનેની લવસ્ટોરી કોઈ પરીની વાર્તા જેવી છે. કરિશ્મા અને ઉપેન બિગબોસ સીઝન ૮ માં એકબીજાને મળ્યા હતા અને બંનેને લવ થઇ ગયો હતો. ત્યારબાદ ધીરે-ધીરે તેમના રિલેશનશિપમાં દરાર આવવા લાગી અને બંને અલગ થઇ ગયા.

ગૌતમ ગુલાટી અને ડાયેન્દ્રા સોરેસ

gautam
બિગબોસ સીઝન ૮ માં ગૌતમ-ડાયેન્દ્રાનું કનેક્શન વધારે ફેમસ થયું હતું. આ બંનેની લવસ્ટોરીએ તેમને વધારે ફેમસ બનાવી દીધા હતા. જો કે, થોડા સમય પછી બંનેનો પ્રેમ છુમંતર થઇ ગયો હતો.

તનીષા મુખર્જી અને અરમાન કોહલી

tanishaબિગબોસની લવ સ્ટોરીઝની ચર્ચા હોય અને તેમાં અરમાન-તનીષાનું નામ આવે નહિ તેવું શક્ય જ નથી. બિગબોસમાં આ બંનેના ઈશ્કના કિસ્સા ખૂબ ચર્ચામાં હતા. જો કે, બિગબોસ પછી તેમના ઈશ્કના કિસ્સા વધારે સમય સુધી ચાલી શક્યા નહોતા.

ગૌહર ખાન અને કુશાલ ટંડન

goharબિગબોસ હાઉસમાં ગોહર અને કુશાલની લવસ્ટોરી વધારે ચર્ચામાં રહી હતી. ગોહર માટે કુશાલે અન્ય પ્રતિભાગીઓ સાથે પણ ખૂબ વિવાદ કર્યો હતો. શો ખતમ થયા છતાં તેમનો રોમાંસ જારી હતો. પરંતુ ત્યારબાદ કોઈ કારણસર બંને અલગ થઇ ગયા હતા.

સારા ખાન અને અલી મર્ચન્ટ

saraઅલી અને સારાની લવ સ્ટોરી તો મેરેજ સુધી પહોચી છે. બિગબોસ સીઝન ૪ માં આ બંને ઇન્ડિયન ટેલીવિઝન પર મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ પછી સાંભળવામાં આવ્યું કે, આ બંનેના મેરેજ પહેલાથી નક્કી હતા અને આ શો પછી બંનેના તલાક પણ થઇ ગયા હતા.

રાહુલ મહાજન અને પાયલ રોહતગી

rahulબિગબોસ સીઝન ૨ માં પાયલ રોહતગી અને રાહુલ મહાજનનું અફેર અને તેમની કેમેસ્ટ્રી બધાને ખબર જ છે. શો દરમિયાન બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતા નજર આવ્યા હતા. પરંતુ શો પૂર્ણ થયા પછી બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.

વીણા મલિક અને અશ્મિત પટેલ

veenaબિગબોસ સીઝન-૪ ની કન્ટેસ્ટંટ વીણા મલિક અને અસ્મિત પટેલની સીઝલીંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. શો દરમિયાન કિસ કરવું અને એકબીજાને મસાજ કરવું તે વીણા મલિક અને અસ્મિત પટેલ માટે સામાન્ય વાત છે. બંને બિગબોસના ઘરમાં એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો પરંતુ બિગબોસના ઘરમાંથી બહાર નીકળી બંને વચ્ચે કોઈ લવ રિલેશન જોવા મળ્યા હતા નહિ.

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી

princeપ્રિન્સ અને યુવિકાની લવ સ્ટોરી પણ બિગબોસના ઘરમાં ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે, યુવિકા જ્યારે બેઘર થઇ ત્યારે પ્રિન્સે અન્ય કન્ટેસ્ટંટ સાથે પણ ખૂબ ફલર્ટ કર્યું હતું. બિગબોસ પછી હવે એવી ખબર સામે આવી હતી કે, બંને સગાઈ કરવાના છે પરંતુ પ્રિન્સે બંને ફ્રેન્ડ છે એવું કહી બધાને ચોંકાવી દીધા હતા.

મનુ પંજાબી અને મોનાલીસા

manuબિગબોસ સીઝન ૧૦ માં પણ રોમાંસ જોવા મળી રહ્યો છે. આ વખતે બે વિરોધી ટીમના કન્ટેસ્ટંટ વચ્ચે રોમાંસ શરુ થયો છે.સેલિબ્રિટી ગ્રુપની મોનાલીસા અને કોમન મેનની ગેંગના મનુ પંજાબી વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે.

The post જાણો… કેટલી રિયલ છે Big Boss ના ઘરમાં બતાવવામાં આવતી લવ સ્ટોરીઝ! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images