Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘જગ્ગા જાસૂસ’પછી સાથે કામ કરશે નહિ રણબીર અને Katrina, કારણ જાણી રહી જશો દંગ!

$
0
0

જગ્ગા જાસૂસ

બોલિવુડની બાર્બી ડોલ Katrina અત્યારે રણબીર કપૂરની સાથે ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. કથિત રીતે બ્રેકઅપ પછી પર્સનલ વાતો ભુલાવી Katrina અત્યારે રણબીર જોર-શોરથી તેમની અપકમિંગ ફિલ્મ પ્રમોટ કરી રહ્યા છે. ભલે બંને સ્ટાર્સ જૂની વાતો ભુલાવી સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે પરંતુ કેટરીના માટે રણબીર કપૂરની સાથે ફરીથી કામ કરવું મુશ્કેલ હશે.

જગ્ગા જાસૂસ

એક ઈન્ટરવ્યું દરમિયાન કેટરીનાએ સ્પષ્ટ કહી દીધું કે, તેના માટે રણબીર કપૂરની સાથે આગળ કામ કરવું મુશ્કેલ હશે. પ્રાપ્ત માહિતી મુજબ, રણબીર કપૂર સાથે ફરીથી કામ કરવાના પ્રશ્ન પર કેટરીનાએ કહ્યું કે, આ વધારે કઠિન કામ છે. રણબીરનું પણ એવું માનવું છે કે, અમારે સાથે કોઈ કામ કરવું જોઈએ નહિ. આ ફરીથી ક્યારેય થશે નહિ.

જગ્ગા જાસૂસ

ઉલ્લેખનીય છે કે, કેટરીના અને રણબીરની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ની રિલીઝ ઘણા દિવસોથી ટળી રહી છે. બ્રેકઅપ પછી બંનેની ફર્સ્ટ ફિલ્મ સાથે આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. કેટરીના અને રણબીર તેની પહેલા 'અજબ પ્રેમ કી ગજબ કહાની' અને 'રાજનીતિ' માં સાથે નજર આવી ચૂક્યા છે.

જગ્ગા જાસૂસ

ગયા વર્ષે કેટરીના કેફ અને રણબીર કપૂરનું બ્રેકઅપ થઇ ગયું હતું અને ત્યારથી બંને ફક્ત ફિલ્મ 'જગ્ગા જાસૂસ' ના સેટ પર જ જોવા મળ્યા હતા જ્યારે બંને ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું શૂટિંગ કરી રહ્યા હતા. હવે બહુ જલ્દી બોક્સ ઓફિસ પર જગ્ગા જાસૂસ રિલીઝ થવાની છે. આ ફિલ્મ કોમેડી પર આધારિત છે. રણબીર કપૂર અને કેટરિના કેફની આગામી  ફિલ્મ 'જગ્ગા જાસૂસ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરને જોતા તમને રણબીરની બરફી તેમજ રણબીર અને કેટરીનાની અજબ પ્રેમ કી ગજબ કહાનીની પણ યાદ આવશે. ટ્રેલરની શરૂઆતમાં રણબીર કપૂર બાળકોની જેમ પોતાના મોઢાથી મ્યુઝીક વગાડતા નજર આવશે. ટ્રેલરમાં બંને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. જો કે, આ ટ્રેલરની ખાસ વાત એ છે કે, ટ્રેલરમાં કોઈ ડાયલોગ ડિલીવરી જોવા મળશે નહિ. આખા ટ્રેલરમાં બસ બેકગ્રાઉન્ડ મ્યુઝીક તમને સાંભળવા મળશે.

The post ‘જગ્ગા જાસૂસ’ પછી સાથે કામ કરશે નહિ રણબીર અને Katrina, કારણ જાણી રહી જશો દંગ! appeared first on Vishva Gujarat.


Urvashi Dholakia એ કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો તેના જુડવા બાળકોનો બર્થડે

$
0
0

Urvashi Dholakia

ટેલીવિઝનનો ફેમસ શો 'કસોટી જિંદગી કી' માં કોમોલિકા (Urvashi Dholakia) નો રોલ તો બધાને યાદ જ હશે. જ્યારે કોમોલિકા નાના પડદા પર નજર આવતી ત્યારે બધાની નજર તેમની પર રહેતી હતી. તેણે નેગેટિવ રોલને બહુ સારી રીતે નિભાવ્યો હતો. આ બેશક ટીવીનાં દર્શકોને કોમોલિકાએ શીખવ્યું હતું. આ કિરદારને એક્ટ્રેસ ઉર્વશી ઢોલકિયા (૩૭) એ શ્રેષ્ઠ રીતે પડદા પર નિભાવ્યો છે. જેને આજે પણ ભુલાવી શકાય નહિ.

ઉર્વશી ઢોલકિયા

અત્યારે ટીવી શો 'ચંદ્રકાંતા' માં નજર આવી રહેલ ઉર્વશી ઇન્સ્ટાગ્રામ દ્ધારા તેમના ફેંસ સાથે જોડાયેલ છે. ઉર્વશીનાં બંને પુત્ર 22 વર્ષના થઇ ગયા છે. રવિવારે ઉર્વશીએ જુડવા પુત્ર સાગર અને શ્રીતીજનાં બર્થડે સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે.

ઉર્વશી ઢોલકિયા

ફોટામાં ટીવીની સિંગલ મોમ બંને પુત્રોને હગ કરતા નજર આવી રહી છે. પુત્રના જન્મદિવસ પર ઉર્વશીએ તેમના બાળપણનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટામાં બંને બાળકો વધારે ક્યુટ લાગી રહ્યા છે.

ઉર્વશી ઢોલકિયા

તમને જણાવી દઈએ કે, ઉર્વશીના મેરેજ 16 વર્ષે થયા હતા અને મેરેજના થોડા વર્ષો પછી તેના તલાક થઇ ગયા હતા. 17 વર્ષે તેણે બે જુડવા દીકરાઓને જન્મ આપ્યો હતો. ઉર્વશીએ જાતે બંને બાળકોનો ઉછેર કર્યો હતો.

ઉર્વશી ઢોલકિયા

ઉર્વશી ઢોલકિયા કભી સૌતન કભી સહેલી, ઘર એક મંદિર, કહીં તો હોગા જેવી સીરીયલોમાં કામ કર્યું છે. આ સિવાય ઉર્વશી ઢોલકિયા 'બિગ બોસ સીઝન 6 ની વિજેતા રહી ચૂકી છે.

ઉર્વશી ઢોલકિયા

ઉર્વશી ઢોલકિયા

The post Urvashi Dholakia એ કંઇક આ રીતે સેલિબ્રેટ કર્યો તેના જુડવા બાળકોનો બર્થડે appeared first on Vishva Gujarat.

Don 3 નું એલાન, જાણો કોણ બનશે શાહરૂખની જંગલી બિલ્લી?

$
0
0

Don

જ્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'Don' એ બોલિવુડમાં દસ્તક આપી હતી ત્યારે કોઈએ વિચાર્યું હતું નહિ કે એક દિવસે તે લેજેન્ડરી ફિલ્મ બની જશે. અમિતાભથી લઈને શાહરૂખની Don બોલિવુડમાં પોતાની ઊંડી છાપ છોડી છે અને હવે એકવાર ફરીથી પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાની 'ડોન' ની સિકવલ બનાવી રહ્યા છે. એવી ખબર સામે આવી રહી છે કે, રિતેશ ફિલ્મ ડોન 3 બનાવવા માંગતા હતા પરંતુ તેમને કોઈ સ્ટોરી મળી નહિ.

પરંતુ તાજેતરમાં રિતેશે એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, અમે ડોનની સિકવલ ડોન 3 વિશે વધારે ઊંડાઈથી વિચારી રહ્યા છે. અમે આ ફિલ્મનો આઈડિયા પણ મળી ગયો છે અને અત્યારે તેની સ્ટોરી પર કામ ચાલી રહ્યું છે. જેવું અમારું કામ પૂર્ણ થાય છે અમે આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવશે.

ખબર તો એવી પણ આવી છે કે, આ ફિલ્મમાં જંગલી બિલ્લી પ્રિયંકા નહિ પરંતુ કેટરીના બનશે. કદાચ તેનું કારણે શાહરૂખ અને પ્રિયંકાની હદથી વધારે નજદીકિયા છે. જેના કારણે શાહરૂખ અને ગૌરીમાં અનબન પણ થઇ છે. આ ફિલ્મના ડિરેક્ટર ફરહાન અખ્તર હશે કે નહિ, તે વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ જે કંઈ પણ હોય શાહરૂખનો ડોનવાળો અવતાર ફરીથી જોવો બધા માટે એક્સાઈટેડ હશે.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' માં વ્યસ્ત છે. ફિલ્મ ઈમ્તિયાઝ અલી ડિરેકટ કરી રહ્યા છે. શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની અપકમિંગ ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નું ફર્સ્ટ મીની ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

The post Don 3 નું એલાન, જાણો કોણ બનશે શાહરૂખની જંગલી બિલ્લી? appeared first on Vishva Gujarat.

Munna Michael નું ‘ડિંગ ડોંગ’સોંગ રિલીઝ, જોવા મળ્યું ટાઈગરનું ધમાકેદાર પરફોર્મન્સ

$
0
0

Munna Michael

ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ 'Munna Michael' નું બીજું સોંગ 'ડિંગ ડોંગ' આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 'ડિંગ ડોંગ' એક ડાંસ નંબર છે. જેમાં ટાઈગર અને નિધિ અગ્રવાલ બંને સારો ડાંસ કર્યો છે. ટાઈગર અને નિધિનો ડાંસ તો સારો છે પરંતુ નિધિનું પરફોર્મન્સ કંઈ ખાસ નથી. આ સોંગને અત્યારે ફક્ત પ્રોડ્યુસ કરી રહેલ કંપની ઈરોઝ નાઉની સાઈટ પર રિલીઝ કરવામાં આવ્યું છે.

ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ 'મુન્ના માઇકલ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મુન્ના માઇકલ ઇન્ડિયાની ફર્સ્ટ એક્શન-ડાંસ ફિલ્મ છે. આ ફિલ્મમાં ટાઈગર માઈકલ જેકસનને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળશે. ટ્રેલરની શરૂઆત માઈકલથી થાય છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શન જોવા મળે છે. ફર્સ્ટ ટાઈમ નવાજુદ્દીન એક્શન-મ્યુઝીક ફિલ્મમાં નજર આવી રહ્યા છે. આ ફિલ્મમાં નવાજુદ્દીન વિલનના રોલમાં નજર આવશે.

હીરોપંતી અને બાગી પછી ટાઈગર શ્રોફ અને ડિરેકટર સબ્બીર ખાનની જોડી આ ફિલ્મમાં એકવાર ફરીથી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, મુન્ના માઈકલ ફિલ્મ ૭ જુલાઈએ રીલીઝ થવાની છે. થોડા સમય પહેલા એક્ટર ટાઈગર શ્રોફે તેમની અપકમિંગ ફિલ્મ 'મુન્ના માઈકલ' માટે 'ડિંગ ડોંગ' સોંગ શૂટ કર્યું હતું. આ સોંગના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા હતા. ટાઈગર આ ફિલ્મના એક સોંગમાં પિતા જેકી શ્રોફને એક્ટિંગ ટ્રીબ્યુટ આપવાના છે.

ફિલ્મસિટીમાં સોંગ 'ડિંગ ડાંગ' નું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને આ સોંગમાં ટાઈગરના લૂકની ફર્સ્ટ ઝલક વર્ષ ૧૯૮૭ ની ફિલ્મ 'દિલજલા' થી જેકીના લૂકની યાદ અપાવશે. ટાઈગરે આ સોંગનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું, આ ઘણું સ્પેશિયલ હોવાનું છે. આ સોંગને ફિલ્મ સિટીમાં બસની છત પર ફિલ્માવામાં આવ્યું છે અને તેની કોરિયોગ્રાફી ગણેશ આચાર્યે કરી છે.

The post Munna Michael નું ‘ડિંગ ડોંગ’ સોંગ રિલીઝ, જોવા મળ્યું ટાઈગરનું ધમાકેદાર પરફોર્મન્સ appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

Bollywood

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

અમિતાભ બચ્ચન બનશે GST નાં બ્રાંડ એમ્બેસેડર

$
0
0

Amitabh Bachchan Made GST Brand Ambassador By Government

દેશમાં ઇનડાયરેકટ ટેક્સની નવી સિસ્ટમ GST ૧ જુલાઈથી લાગુ થાય છે. હવે GST ની એડવર્ટાઇઝિંગ માટે બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને પસંદ કરવામાં આવ્યા છે. અમિતાભ જલ્દી જ બધા પ્રચાર માધ્યમો પર જીએસટીનો પ્રચાર કરતા નજર આવશે. તેમની સાથે ૪૦ સેકન્ડની એક જાહેરાત ફિલ્મ પહેલાથી જ શૂટ કરવામાં આવી છે. કેન્દ્રીય ઉત્પાદ અને સીમા શુલ્ક વિભાગ-સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સે અમિતાભ બચ્ચનનાં જીએસટી બ્રાંડ એમ્બેસેડરની જાહેરાત કરી દીધી છે.

નાણા મંત્રાલયે આ ૪૦ સેકન્ડનાં વિડીયોને શેર કરતા ટ્વીટમાં લખ્યું છે, જીએસટી- એક પહેલા એકીકૃત બજાર બનાવવા માટે. નાણા મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે તેનો વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યું છે, જીએસટીનાં પ્રચાર માટે અમિતાભ બચ્ચને જે પહેલા વિડીયો શૂટ કર્યું છે. તેમાં અમિતાભ એવું કહેતા દેખાઈ રહ્યા છે કે, 'જીએસટી માત્ર એક ટેક્સ નહી, દેશના બજારને એક સૂત્રમાં બાંધવાની પહેલ છે. જીએસટી, એક રાષ્ટ્ર એક ટેક્સ'

તેના પહેલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધૂ જીએસટીનાં બ્રાંડ એમ્બેસેડર હતી. હવે દેશના આર્થિક સુધારાની દિશામાં ઉઠાવી રહેલા સૌથી મોટું પગલું જીએસટી માટે સીબીઈસીએ 'બીગ બી' અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે.

જીએસટી માટે પહેલા પ્રચાર વિડીયો કે શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં શહેનશાહ પોતાના ગાલ પર તિરંગાનું નિશાન લગાવતા કહી રહ્યા છે કે, જેવી કે આ ત્રણ રંગ નહી. પરંતુ એક ઓળખાણ છે જે આપણને એક સૂત્રમાં બાંધે છે. આ પ્રકારે જીએસટી માત્ર એક ટેક્સ નહી, દેશનાં બજારને એક સૂત્રમાં બાંધવાની પહેલ છે.

આ પહેલા અમિતાભ બચ્ચને સરકારનાં પલ્સ પોલિયો અભિયાન માટે લાંબા સમય સુધી પ્રચાર કર્યો છે. હાલમાં તે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પરિયોજના સ્વચ્છ ભારત મિશનનાં પણ બ્રાંડ એમ્બેસેડર છે.

The post અમિતાભ બચ્ચન બનશે GST નાં બ્રાંડ એમ્બેસેડર appeared first on Vishva Gujarat.

મધુર પર મહેરબાન નિહલાની, ‘Indu Sarkar’ને NOC ની નથી જરૂર

$
0
0

Indu Sarkar

ઇન્દિરા ગાંધી દ્ધારા ઘોષિત ઈમરજન્સી પર બનેલ રહેલ ફિલ્મ Indu Sarkar ના નિર્માતાઓનાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તરફથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (NOC) લેવા માટે કહેવા પર ફિલ્મ નિર્માતા મધુર ભંડારકરે રાહતના શ્વાસ લીધા છે. કેન્દ્ર ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ (CBFC) નાં અધ્યક્ષ પહલાઝ નિહલાનીએ આ ફિલ્મનું ટ્રેલર જોઈ વધારે રોમાંચિત છે. તેમનું કહેવું છે કે, Indu Sarkar ને કોંગ્રેસ અથવા ગાંધી પરિવારનાં કોઈ સભ્ય પાસેથી એનઓસી લેવાની જરૂરિયાત નથી. નિહલાનીએ કહ્યું કે, મેં મધુરનું ટ્રેલર જોયું અને તેમને ભારતીય રાજનીતિનાં સૌથી શરમજનક અધ્યાયમાંથી એક પરથી પડદો હટાવવા માટે શુભેચ્છા પાઠવું છુ. તે સમગ્ર વિશ્વમાં દેશને શર્મસાર કરવાનો સમય હતો. ઘણા મોટા નેતાઓને તે સમયે જેલ જવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની અપકમિંગ ફિલ્મ 'ઇન્દુ સરકાર' 28 જુલાઈએ રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં ૧૯૭૫ માં થયેલ કટોકટીને બખૂબી બતાવવામાં આવી છે. તાજેતરમાં આ ફિલ્મના હીરો નીલ નીતિન મુકેશે તેમના ટ્વિટર એકાઉન્ટથી આ પોસ્ટર ટ્વીટ કર્યું હતું. મધુર ભંડારકરની આ ફિલ્મ ૧૯૭૫ માં લાગેલ કટોકટી પર આધારિત છે. તેમાં સુપ્રિયા વિનોદ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં રોલમાં નજર આવશે. નીલ નીતિન મુકેશ તેમાં સંજય ગાંધીનો રોલ પ્લે કરશે. તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટર અનુપમ ખેરે 3 જાન્યુઆરીએ મધુર ભંડારકર નિર્દેશિત ફિલ્મ 'ઇન્દુ સરકાર' નું શૂટિંગ શરુ કર્યું હતું. તેમનું માનવું છે કે, આ ફિલ્મમાં દર્શકોને હલાવી નાખવાની ક્ષમતા છે.

નીલે થોડા દિવસ પહેલા ફિલ્મ 'ઇન્દુ સરકાર' માં તેમના સંજય ગાંધીવાળો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. નીલે આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, ઇન્દુ સરકારનું શૂટિંગ પૂર્ણ... મધુર ભંડારકારની સાથે શૂટિંગનો અંતિમ દિવસ શાનદાર રહ્યો. મધુર ભંડારકરે બોલિવુડમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેમાં પેજ થ્રી, ફેશન, ચાંદની બાર, હિરોઈન, કોર્પોરેટ, કેલેન્ડર ગર્લ જેવી ફિલ્મો સામેલ છે. એક વાર ફરીથી મધુર ભંડારકર દર્શકો માટે 'ઇન્દુ સરકાર' લઈને આવી રહ્યા છે. જે દેશની સૌથી મોટી ઘટના સાથે જોડાયેલ છે.

The post મધુર પર મહેરબાન નિહલાની, ‘Indu Sarkar’ ને NOC ની નથી જરૂર appeared first on Vishva Gujarat.

જાણો…કેવી રીતે શાહરૂખ બન્યા Salman ની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’નો ભાગ!

$
0
0

Salman Khan

Salman Khan

બોલિવુડનાં દબંગ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'ટ્યુબલાઈટ' 23 જૂને રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયોનાં રોલમાં જોવા મળશે. ૧૫ વર્ષના લાંબા અંતરાલ પછી દર્શક સલમાન અને શાહરૂખને કોઈ ફિલ્મમાં સાથે જોવા માટે બરકરાર છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે, સલમાન ખાનના પૂછ્યા પહેલા જ શાહરૂખ આ રોલ પ્લે કરવા માટે રાજી થઇ ગયા હતા. તાજેતરમાં સલમાન ખાને જણાવ્યું કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' માં શાહરૂખ ખાન તેમના પૂછ્યા પહેલા જ ફિલ્મમાં કેમિયો કરવા માટે રાજી થઇ ગયા હતા.

સલમાન ખાન

સલમાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, જ્યારે કબીર ખાને મને સ્ટોરીનો વિષય જણાવવાનું શરુ કર્યું તો તેમણે કહ્યું કે, આપણે આ રોલ માટે શાહરુખને લેવા જોઈએ. તો મેં શાહરૂખને ફોન કર્યો અને તેમને કહ્યું કે, 'ટ્યુબલાઈટ' માં એક નાનો રોલ છે, જેને હું ઈચ્છું છુ કે તમે પ્લે કરો. મારું વાક્ય પૂર્ણ થાય તે પહેલા જ શાહરૂખે કહ્યું કે, હું આ રોલ પ્લે કરીશ અને આ રીતે તેઓ ફિલ્મનો ભાગ બની ગયા.

સલમાન ખાન

જો કે, ટ્યુબલાઈટનાં ટ્રેલરમાં શાહરૂખ ખાનની ઝલક જોવા મળી છે, જેને જોઇને લાગે છે કે, તે ફિલ્મમાં જાદુગરની ભૂમિકામાં નજર આવશે. હજુ સુધી શાહરૂખનાં રોલ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે.

સલમાન ખાન

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. 

The post જાણો… કેવી રીતે શાહરૂખ બન્યા Salman ની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ નો ભાગ! appeared first on Vishva Gujarat.


જુઓ…બોલીવુડ અભિનેત્રી Ritu Shivpuri ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

બોલીવુડ અભિનેત્રી Ritu Shivpuri ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી Ritu Shivpuri આજે પણ યંગ અને સુંદર છે. તે જલ્દી જ ટીવી શો ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ ૩’ માં બરુન સોબતીના સાથે લીડ રોલમાં નજર આવશે.

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તે આ શોમાં અભિનેત્રી શિવાની તોમરની માતાનું પાત્ર નિભાવી રહી છે. આ અગાઉ પણ તે ઘણી ટીવી શો કરી ચુકી છે.

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તમને જણાવી દઈએ કે, રીતુ આ ફોટોશૂટમાં ખુબ જ બોલ્ડ લુકમાં દેખાઈ રહી છે.

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રિતુ શિવપુરીએ આ ફોટામાં બ્રાઉન કલરની એક ડ્રેસ પહેરી છે. તે સોશિયલ સાઈટ પર પોતાની ફોટોસને લઈને ઘણી ચર્ચાઓમાં રહે છે.

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રિતુ શિવપુરીનું ગોવિંદાલ સાથેનું ગીત ‘લાલ દુપ્પટે વાલી’ લોકોએ ખુબ જ પસંદ કર્યું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રિતુ શિવપુરીની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ…બોલીવુડ અભિનેત્રી Ritu Shivpuri ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

$
0
0

Poonam Pandey Hot Yoga Video and Pics 5

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 1

હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી મોડેલ-એક્ટ્રેસ પૂનમ પાંડે ગયા વર્ષે યોગાનો ફીવર ચઢ્યો હતો તેમને હોટ યોગના વિડીયો અપલોડ કર્યો હતો. થોડા સમય પહેલા તેમણે યોગા કરતા એક વિડીયો શેર કર્યો હતો. ગયા વર્ષે ૫ સપ્ટેમ્બરે પોતાનો હોટ યોગાનો બીજો વિડીયો લોન્ચ કર્યો હતો. પુનમ જેમાં નવા યોગા કરતી નજર આવતી હતી. અને ચાહકોમાં યોગા પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો હતો. તો આવો જોઈએ તેમના હોટ યોગના ફોટોસ.....

https://www.youtube.com/watch?v=M4GR9RMlBAA

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 2

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 3

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 4

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 5

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 6

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 7

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 8

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 9

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 10

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 11

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 12

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 13

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 14

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 15

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 16

Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ

Poonam Pandey Hot Yoga Video and Pics 17

The post Poonam Pandey નો હોટ યોગા વિડીયો અને ફોટોસ appeared first on Vishva Gujarat.

જુઓ……બોલિવુડ અભિનેત્રીના Yoga

$
0
0

શિલ્પા શેટ્ટી

1

૨૧ જૂન વિશ્વ યોગ દિવસ છે. દુનિયાભરમાં આ દિવસ પહેલાથી જ ઘણો ચર્ચામાં છે. સ્વસ્થ મન અને તન માટે યોગ મહત્વપૂર્ણ છે. બોલિવુડમાં કામ કરનાર સ્ટાર્સ પોતાને ફીટ રાખવા માટે ઘણી પ્રકારની કસરત કરતા હોય છે. જેમાં મોર્નિગ વોકથી લઈને જીમ સુધી.

ઘણા સ્ટાર્સ એવા હોય છે જેઓ પોતાની દરરોજની કસરતમાં યોગાન પણ સામેલ કરે છે. ખાસ કરીને જ્યારે અભિનેત્રીની વાત આવે છે તો મોટાભાગની અભિનેત્રી પોતાને ફીટ રાખવા માટે યોગને પ્રાથમિકતા આપે છે. ઈન્ટરનેટ પર આ અભિનેત્રીના યોગ સેશનના ઘણા ફોટા હાજર છે જેઓ પોતે યોગનું મહત્વ દર્શાવે છે. આગળ જુઓ વધુ ફોટા....

 કિમ કાર્દશિયન

2

બિપાશા બાસુ

3

સમીરા રેડ્ડી

4

સની લિયોન

5

સોનાક્ષી સિન્હા

6

દીપિકા પાદુકોણ

8

ઈલીયાના ડીક્રુઝ

9

અમીષા પટેલ

10

યાના ગુપ્તા

12

મલાઈકા અરોરા ખાન

13

કરીના કપૂર

15

લારા દત્તા

17

નરગિસ ફખરી

18

આલિયા ભટ્ટ

alia bhatt

જેકલીન ફર્નાડીઝ

Jacqueline Fernandez

કરિશ્મા કપૂર

Karishma Kapoor

ક્રીતી સેનન

Kriti Sanon

પૂનમ પાંડે

Poonam Pandey

રાખી સાવંત

Rakhi Sawant

રાણી મુખર્જી

Rani Mukerji

સોનમ કપૂર

Sonam Kapoor

The post જુઓ…… બોલિવુડ અભિનેત્રીના Yoga appeared first on Vishva Gujarat.

Kangana Ranaut એ આપી ૨ કરોડની ગુરુ દક્ષિણા, યોગ ટીચરને ગિફ્ટમાં આપ્યો ફ્લેટ

$
0
0

Kangana Ranaut

Kangana Ranaut 

બોલિવુડમાં ડેબ્યુ કર્યા પહેલા Kangana Ranaut ની મુલાકાત જૂહુ બીચ પર એક વ્યક્તિ સાથે થઇ હતી. તેમની જીમનાસ્ટિક જોઈ કંગના એટલી પ્રભાવિત થઇ કે, તેણે તુરંત તે વ્યક્તિને પોતાનો ગુરુ બનાવવાનો નક્કી કર્યો અને ત્યારથી તેમની પાસે યોગ શીખી રહી છે. કંગનાના આ યોગગુરુનું નામ છે સૂર્ય નારાયણ સિંહ. જો કે, તેમના આ ગુરુને કંગનાએ તાજેતરમાં 2 કરોડનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે. આ 2 બીએચકે ફ્લેટમાં એક શાનદાર બાલકની છે જ્યાં નારાયણ સિંગ યોગ ક્લાસ લગાવશે.

કંગના રાનૌત

પ્રાપ્ત માહિતી મુજબ, કંગનાએ આ ફ્લેટ નારાયણ સિંહને ગુરુ દક્ષિણા રીતે આપ્યો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, દરેક ઉતાર-ચઢાવમાં સૂર્ય નારાયણ સિંહે કંગનાને હંમેશા સાથ આપ્યો છે. તેના બદલામાં તેમણે ક્યારેય કોઈ ડિમાંડ કે આશા રાખી નથી. પરંતુ કંગનાને પોતાને લાગ્યું કે, તેણે તેમના યોગ ગુરુ માટે કંઇક કરવું જોઈએ.

કંગના રાનૌત

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કંગનાએ તેના ગુરુને ફક્ત ફ્લેટ જ ગિફ્ટ કર્યો નથી પરંતુ તે તેમને આ ઘરમાં એક શ્રેષ્ઠ યોગ સેન્ટર બનાવવામાં પૂરી મદદ પણ કરી રહી છે. તેમાં પર્સનલ લોકરથી લઈને સ્વાસ્થ્ય સુવિધાઓ સુધીનું ધ્યાન રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અત્યારે કંગના પોતે પણ 2 કરોડનાં ફ્લેટમાં રહે છે અને તેની પહેલા તે તેની બહેનને તેના મેરેજમાં ભેટ તરીકે 2 બીએચકે ફ્લેટ ગિફ્ટ કરી ચૂકી છે.

The post Kangana Ranaut એ આપી ૨ કરોડની ગુરુ દક્ષિણા, યોગ ટીચરને ગિફ્ટમાં આપ્યો ફ્લેટ appeared first on Vishva Gujarat.

કૃષ્ણા અભિષેકના નવા શો ‘કોમેડી કંપની’માં Sunil Grover નાં રોલને લઈને થયો ખુલાસો

$
0
0

Sunil Grover

Sunil Grover

કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવી રહ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, ચંદન પ્રભાકર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ હશે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનવા જઈ રહ્યા છે. પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

સુનીલ ગ્રોવર

છેલ્લા કેટલાક દિવસથી આ વાતને લઈને ચર્ચા ચાલી રહી છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેકનાં નવા શો 'કોમેડી કંપની' માં સુનીલ ગ્રોવર મહત્વની ભૂમિકામાં નજર આવવાના છે. જો તેઓ આ શોનો હિસ્સો હશે તો તેમાં તેમનો રોલ શું હશે? તેના પર સતત સસ્પેન્સ બરકરાર હતો. પરંતુ હવે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે અને તે વાત સામે આવી ગઈ છે જેને બધા જાણવા માંગે છે. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે, આ શોમાં તે કેવા રોલમાં નજર આવવાના છે.

સુનીલ ગ્રોવર

જો કે, થોડા દિવસ પહેલા કોમેડિયન કૃષ્ણા અભિષેકે જાહેરાત કરી હતી કે, તે સોની પર બહુ જલ્દી એક કોમેડીશો લઈને આવી રહ્યા છે. આ શોનું નામ હશે 'કોમેડી કંપની'. ત્યારબાદ આ શો સતત ચર્ચા રહ્યો છે. ક્યારેક સુનીલ ગ્રોવરને લઈને તો ક્યારેક કોમેડિયન સ્ટારકાસ્ટને લઈને પરંતુ હવે કોમેડિયન સ્ટારકાસ્ટને લઈને ઘણા નામ સામે આવ્યા છે. તેવામાં હવે એવી ખબર છે કે, ડોક્ટર મશહૂર ગુલાટી એટલે કે, સુનીલ ગ્રોવર શોમાં જોવા તો મળશે પરંતુ તેમનો આ શોમાં કેવા પ્રકારનો રોલ હશે તે હજી ખબર નથી.

સુનીલ ગ્રોવર

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા સાથે લડાઈ પછી સુનીલ ગ્રોવરની કારકિર્દીને સોની ટીવી અને લાઈવ શોઝે થામી લીધી છે. પરંતુ હવે ખબર આવી રહી છે કે, સુનીલ ગ્રોવર બહુ જલ્દી પોતાનો એક શો લઈને આવી રહ્યા છે અને તેમની સાથે કોઈ બીજું નહિ પરંતુ કપિલના દુશ્મન કહેવાતા કૃષ્ણા અભિષેક નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ બહુ જલ્દી તેમનો નવો શો લઈને આવવાના છે અને કપિલ પછી સુનીલ ફક્ત કૃષ્ણા અભિષેક પર વિશ્વાસ કરી રહ્યા છે. આ કારણે તેઓ બહુ જલ્દી તેમની સાથે એક નવો શો લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ શોમાં કૃષ્ણાની સાથે સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા સાથે નજર આવી શકે છે.

The post કૃષ્ણા અભિષેકના નવા શો ‘કોમેડી કંપની’ માં Sunil Grover નાં રોલને લઈને થયો ખુલાસો appeared first on Vishva Gujarat.

ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફેમિલી અને ગર્લફ્રેન્ડ સાથે સ્પોટ થયા Salman Khan

$
0
0

Salman Khan

ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગ

બોલિવુડનાં સુપરસ્ટાર Salman Khan અત્યારે તેમની ફિલ્મ 'ટ્યુબલાઈટ' નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. Salman Khan એ તેમના કેટલાક ખાસ બોલીવુડના ફ્રેન્ડસ માટે ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખી હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમાન જ્યારે તેમની કથિત ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરની સાથે પહોચ્યા તો જોનારા જોતા જ રહી ગયા.

ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગ

ટ્યુબલાઈટની આ સ્પેશિયલ સ્ક્રીનિંગ યશરાજ સ્ટુડિયોમાં રાખવામાં આવી હતી. અહીં બંને સાથે ગાડીમાં સ્પોટ થયા હતા. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સલમાન અને તેમની લૂલિયા વંતુર સિવાય ડિરેક્ટર કબીર ખાન, આયુષ શર્મા, સાજિદ નડિયાદવાળા, ડેવિડ ધવન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રી આ અવસર પર હાજર રહ્યા હતા.

ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગ

સલમાન ખાન આ વર્ષે ઇદના અવસર પર ટ્યુબલાઈટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનાં ટ્રેલરમાં સલમાન એટલે લક્ષ્મણ સિંહ બિશ્ત અને તેના ભાઈ સોહેલ ખાન એટલે ભરતની આસપાસ ફરે છે. લક્ષ્મણ મંદ બુદ્ધિ છે. જેને લોકો ટ્યુબલાઈટ બોલાવે છે. લક્ષ્મણને સૌથી સારી રીતે તેનો ભાઈ જ સમજે છે. બંને ભાઈઓમાં વધારે પ્રેમ હોય છે. ટ્રેલર ઈમોશન્સ, ફન અને વોર સીન્સથી ભરેલ છે.

ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગ

જો કે, ટ્યુબલાઈટનાં ટ્રેલરમાં શાહરૂખ ખાનની ઝલક જોવા મળી છે, જેને જોઇને લાગે છે કે, તે ફિલ્મમાં જાદુગરની ભૂમિકામાં નજર આવશે. હજુ સુધી શાહરૂખનાં રોલ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગ

તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. 

ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગ

The post ફિલ્મ ટ્યુબલાઈટની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફેમિલી અને ગર્લફ્રેન્ડ સાથે સ્પોટ થયા Salman Khan appeared first on Vishva Gujarat.

‘ટીન ચોઈસ એવોર્ડ’માટે નોમિનેટ થઇ Deepika Padukone

$
0
0

Deepika Padukone

અમેરિકામાં ફિલ્મ, મ્યુઝીક અને ફેશન ક્ષેત્રમાં આપવામાં આવતા ટીન ચોઈસ એવોર્ડ માટે બોલિવુડ એક્ટ્રેસ Deepika Padukone ને નોમિનેટ કરવામાં આવી છે. પોતાની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ માટે નોમિનેટ થયેલ Deepika Padukone ને ટ્રોફી મેળવવા માટે ગલ ગડોટ સામે કોમ્પિટિશન કરવી પડશે. દીપિકા તેની હોલિવુડ ફિલ્મમાં એજન્ટ સેરેન અંગરનાં રોલ માટે ચોઈસ એક્શન મૂવી એક્ટ્રેસ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. ટીન ચોઈસ એવોર્ડ્સનાં ટ્વીટર પેજ પર નામાંકનોની માહિતી આપવામાં આવી છે. ફિલ્મમાં દીપિકાની સહ-કલાકાર નીના દોબરેવ અને રૂબી રોજ પણ નામાંકિત કરવામાં આવી છે. ફિલ્મના મુખ્ય અભિનેતા વિન ડીઝલ ચોઈસ એક્શન મૂવી એક્ટર શ્રેણીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે,બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ બોલિવુડમાં જ નહિ પરંતુ હોલિવુડમાં પણ પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. મેક્સિમનાં ૧૦૦ સૌથી સેક્સીએટ વુમન લીસ્ટમાં દીપિકાએ બાજી મારી લીધી છે અને પ્રિયંકાને પાછળ છોડી તે આગળ નીકળી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાં દીપિકા ૧૦ માં સ્થાન પર છે.

બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકાપાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળી હતી. દીપિકા પાદુકોણ તેનાં હોલિવુડ ડેબ્યુને લઈને વધારે ચર્ચામાં હતી. તો બીજી તરફ પ્રિયંકા ચોપડા પણ હોલિવુડ ફિલ્મ 'બેવોચ' થી તેની હોલિવુડ કારકિર્દીની શરૂઆત કરી છે. આ ફિલ્મમાં તે ડ્વેન જોનસન અને જેક એફ્રોનની સાથે નજર આવશે. તાજેતરમાં દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી.

The post ‘ટીન ચોઈસ એવોર્ડ’ માટે નોમિનેટ થઇ Deepika Padukone appeared first on Vishva Gujarat.


Akshay Kumar તેમની અપકમિંગ ફિલ્મમાં પ્લે કરી શકે છે પીએમ મોદીનો રોલ!

$
0
0

Akshay Kumar

બોલિવુડ ખેલાડી Akshay Kumar ની ફિલ્મ 'ટોઈલેટ: એક પ્રેમ કથા' બહુ જલ્દી મોટા પડદા પર ધમાલ મચાવવા રિલીઝ થશે. અક્ષય કુમાર અત્યારે તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં આ ફિલ્મને લઈને તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમાર ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રોલમાં નજર આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બહુ જલ્દી ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં એટલે કે પીએમ મોદીના રોલમાં નજર આવી શકે છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા મોદીના રોલ માટે પરેશ રાવલ, અનુપમ ખેર અને વિક્ટર બેનર્જી જેવા નામો પર અટકળ લગાવવામાં આવી રહી હતી.

આ વિશે બીજેપી નેતા શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે, અક્ષય કુમાર ઇન્ડિયાનાં મિ. ક્લીન છે. તેવામાં આ રોલમાં અક્ષય કુમાર સૂટ થાય છે. બીજી તરફ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનાં ચેરપર્સન પહલાઝ નિહલાનીનું કહેવું છે કે, પ્રાઈમ મિનિસ્ટનો રોલ અક્ષય કુમાર કરતા વધારે સારો કોઈ પ્લે કરી શકે નહિ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ 'ટોઈલેટ: એક પ્રેમ કથા' નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં ઘણી સત્ય ઘટનાઓને જોડી રાખવામાં આવી છે. અક્ષય કુમાર તો પોતાની એક્ટિંગ માટે ઓળખાય છે પરંતુ ભૂમિ પેડનેકરની એક્ટિંગ પણ દમદાર છે. ફિલ્મમાં અક્ષય-કેશવ અને ભૂમિ-જયાનાં રોલમાં છે.

The post Akshay Kumar તેમની અપકમિંગ ફિલ્મમાં પ્લે કરી શકે છે પીએમ મોદીનો રોલ! appeared first on Vishva Gujarat.

યોગ દિવસ પર Soha Ali Khan બેબી બંપ સાથે યોગ કરતા જોવા મળી

$
0
0

Soha Ali Khan

બોલિવુડ સ્ટાર્સનો ફિટનેસ સાથે ગાઢ સંબંધ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં આ સ્ટાર્સ સામાન્ય જનતાને ફિટ રહેવા માટે ઘણીવાર ટીપ્સ આપતા હોય છે. ઇન્ટરનેશનલ યોગ દિવસના અવસર પર બોલિવુડ સેલેબ્સે એક એકથી ચઢીયાતા યોગાસન કરતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર, કંગના રાનૌત, શિલ્પા શેટ્ટી આ તે સેલેબ્સ છે જેના યોગ કરતા ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે પરંતુ સૌથી ખાસ ફોટો Soha Ali Khan એ જારી કર્યો છે. જેમાં પ્રેગનન્ટ Soha Ali Khan તેનો બેબી બંપ બતાવતી નજર આવી રહી છે.

ફોટામાં સોહા બ્લેક રંગનાં આઉટફિટમાં નજર આવી છે. તેની આંખો બંધ છે અને પ્રેમથી તેણે તેનો બેબી બંપ પર હાથ રાખ્યો છે. ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા સોહાએ લખ્યું, 'ઇન્ટરનેશનલ યોગ દિવસ ૨૦૧૭ નાં અવસર પર ફોટોગ્રાફર્સ માટે નહિ પરંતુ પોતાના માટે પોઝ કરે. યોગ જિંદગી માટે.' આ પોસ્ટ દ્ધારા સોહા તે બધા પર નિશાન સાધી રહી છે, જેઓ ફક્ત ફોટોગ્રાફર્સને બતાવવા માટે યોગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કરીના કપૂર પછી હવે સોહા અલી ખાન બહુ જલ્દી તેનાં ફેંસને ગુડ ન્યૂઝ આપવાની છે. જી હાં, ભાભી કરીના પછી હવે સોહા અલી ખાન મમ્મી બનવાની છે. બોલિવુડ એક્ટર કૃણાલ ખેમુએ તેની પત્ની અભિનેત્રી સોહા અલી ખાનની પ્રેગ્નન્સી હોવાની ખબર આપી છે. કૃણાલે સોહાનાં પ્રેગ્નન્સીનાં ન્યૂઝ સાથે જોડાયેલ એક નિવેદનમાં કહ્યું કે, આ વાત સત્ય છે. તેમણે કહ્યું કે, સોહા અને મને આ વર્ષના અંતમાં આવી રહેલ એક જોઈન્ટ પ્રોડક્શનની ઘોષણા કરવામાં વધારે ખુશીનો અનુભવ થઇ રહ્યો છે, જો કે, આ અમારું પ્રથમ બાળક છે.

કૃણાલે કહ્યું કે, અમે પોતાને ભાગ્યશાળી અનુભવી રહ્યા છે અને તમારા બધાની શુભકામનાઓ માટે આભાર. સોહા અને કૃણાલે ૯૯ અને ઢુંઢતે રહ જાઓગે જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. સોહા અલી ખાન શર્મિલા ટેગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી અને સૈફ અલી ખાનની બહેન છે. સોહાએ ૨૦૧૫ માં 33 વર્ષીય અભિનેતા કૃણાલ ખેમુ સાથે મેરેજ કર્યા હતા.

 

The post યોગ દિવસ પર Soha Ali Khan બેબી બંપ સાથે યોગ કરતા જોવા મળી appeared first on Vishva Gujarat.

TV ની ‘ગીતા માં’આ કોરિયોગ્રાફરને કરે છે ડેટ!

$
0
0

ગીતા કપૂર

Geeta Kapur 2

નાના પડદા પર ગીતા માં ના નામથી ફેમસ કોરિયોગ્રાફર ગીતા કપૂર આજકાલ રાજીવ ખિંચીને ડેટ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આવેલ ગીતા અને રાજીવના ફોટોઝના આધાર પર કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આવા દાવા કરવામાં આવી રહ્યા છે.

ગીતા કપૂર

Geeta Kapur 3

જો કે, હજુ સુધી ના તો ગીતા અને ના તો રાજીવે આ ખબર પર કોઈ રિએકશન આપ્યું છે.

ગીતા કપૂર

Geeta Kapur 4

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, રાજીવ ફિલ્મ એક્ટર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર છે. જો કે, તેના ખાતામાં કોઈ મોટી ફિલ્મનું નામ દેખાતું નથી. રાજીવે ન્યુયોર્કના મેડિસન સ્કેવેર પર થયેલ નરેન્દ્ર મોદીની ઇવેન્ટને કોરિયોગ્રાફ કરી ચૂક્યા છે.

ગીતા કપૂર

Geeta Kapur 5

૪૩ વર્ષની ગીતાએ 'ફિઝા', 'અશોકા', 'સાથીયા', 'હે બેબી', 'તીસ મારા ખાં' અને 'તેરે નાલ લવ હો ગયા' જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ટીવી પર 'ડાંસ ઇન્ડિયા ડાંસ', 'ડીઆઈડી લિટલ ચેમ્પ્સ અને 'ઇન્ડિયાઝ ડાન્સિંગ સુપરસ્ટાર' ની રેગ્યુલર જજ છે.

ગીતા કપૂર

Geeta Kapur 6

ગીતા કપૂરને પણ રિયાલિટી શો દ્વારા જ ફેસ વેલ્યુ મળી છે અને આ વિશે તેમણે જણાવ્યું કે, રિયાલિટી શોથી હું લોકપ્રિય તો થઇ જ છું પણ તેની સાથે-સાથે મારી લાઇફની દરેક બાબતમાં બદલાવ આવી ગયો છે. આગળ જુઓ વધુ ફોટા....

ગીતા કપૂર

Geeta Kapur 7

ગીતા કપૂર

Geeta Kapur 8

ગીતા કપૂર

Geeta Kapur 9

ગીતા કપૂર

Geeta Kapur1

ગીતા કપૂર

geeta1

ગીતા કપૂર

geeta2

The post TV ની ‘ગીતા માં’ આ કોરિયોગ્રાફરને કરે છે ડેટ! appeared first on Vishva Gujarat.

શાહરૂખની ‘રાધા’બની અનુષ્કા, રિલીઝ થયું Jab Harry Met Sejal નું ફર્સ્ટ સોંગ

$
0
0

Jab Harry Met Sejal

Jab Harry Met Sejal 

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'Jab Harry Met Sejal ' નું ફર્સ્ટ સોંગ રિલીઝ થઇ ગયું છે. સોંગનું નામ રાધા છે. સોંગને ફુલ પંજાબી ટચ આપવામાં આવ્યો છે જેને સાંભળી લાગે છે કે, તે ચાર્ટબસ્ટરમાં જરૂર પોતાની જગ્યા બનાવશે. સોંગની શરૂઆતમાં શાહરૂખે અનુષ્કાને સમજાવતા દેખાઈ રહ્યા છે કે, પંજાબમાં લોકો આટલા હાઈ વોઈસમાં કેમ સોંગ ગાય છે. ત્યારબાદ તે રાધા સોંગ ગાવાનું શરુ કરી દે છે.

જબ હેરી મેટ સેજલ

સોંગને શાહરૂખની રેડ ચિલી પ્રોડક્શનનાં ટ્વીટર પેજ પર રિલીઝ કરવામાં આવ્યું છે. સોંગનાં બોલ ઈર્શાદ કામિલે લખ્યા છે તો તેનો અવાજ સુનિધિ ચૌહાણ અને શાહિદ માલ્યાએ આપ્યો છે. સોંગને સંગીત પ્રીતમે આપ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ પંજાબી યુવક અને અનુષ્કા ગુજરાતી યુવતીનો રોલ પ્લે કરતા નજર આવશે.

જબ હેરી મેટ સેજલ

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ ઈમ્તિયાઝ અલી ડિરેકટ કરી રહ્યા છે. ઘણા દિવસોથી બંને ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મ લોકેશનથી બંનેના ફોટા સામે આવતા રહ્યા છે. ફિલ્મનાં ટાઈટલને લઈને ઘણા દિવસોથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. પહેલા એવી ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મનું નામ ધ રિંગ, રહનુમા કે રોલા રાખવામાં આવશે પરંતુ ફિલ્મના મેકર્સે વિચાર્યું કે, 'જબ હેરી મેટ સેજલ' નું નામ જ ફિલ્મ માટે ઠીક હશે.

જબ હેરી મેટ સેજલ

ફિલ્મમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

જબ હેરી મેટ સેજલ

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મને લઈને પહેલા એવી ખબર આવી હતી કે, આ ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી શકાય છે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, આ ફિલ્મની ડેટ હવે આગળ વધારવામાં આવશે નહિ. જી હાં, આ ફિલ્મ તેની નક્કી કરેલ ડેટ પર જ રિલીઝ થશે. ઈમ્તિયાઝ અલી દ્ધારા નિર્દેશિત આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે.

જબ હેરી મેટ સેજલ

આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે તેની ટક્કર બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની ફિલ્મ 'ટોઇલેટ- એક પ્રેમકથા' સાથે થશે.  તમને જણાવી દઈએ કે, ઈમ્તિયાઝની ફિલ્મનું શૂટિંગ થોડા દિવસ પહેલા પંજાબમાં થઇ રહ્યું હતું અને શૂટિંગ સમયના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

The post શાહરૂખની ‘રાધા’ બની અનુષ્કા, રિલીઝ થયું Jab Harry Met Sejal નું ફર્સ્ટ સોંગ appeared first on Vishva Gujarat.

CM House માં ફિલ્મસ્ટાર શાહરૂખે વિજય રૂપાણીની લીધી શુભેચ્છા મુલાકાત

$
0
0

Film star Shahrukh Khan took CM Vijay Rupani's wishfull visit at CM House

પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ આવેલા બોલિવૂડના ફિલ્મસ્ટાર શાહરૂખ ખાને CM House ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર ઈમ્તિયાઝઅલી પણ જોડાયા હતા.

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ના પ્રમોશન માટે ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવ્યો હતો.

ગુજરાત આવેલા ફિલ્મસ્ટાર શાહરૂખ ખાને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ગાંધીનગર ખાતે આવેલા તેમના સીએમ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.

Film star Shahrukh Khan took CM Vijay Rupani's wishfull visit at CM House

અત્રે ઉલ્લેખનીય છે કે 21મી જૂને ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી નિર્દેશિત આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના 'રાધા' સોંગને અમદાવાદમાં લોંચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાહરૂખ ખાન અને ઈમ્તિયાઝ અલી સહિતના સ્ટાર કાસ્ટે ખૂબ ધમાલ-મસ્તી કરી હતી.

શાહરુખના આ સોંગના લોન્ચિંગ માટે દેશભરમાંથી સેજલ અને રાધા નામની યુવતીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ સેજલ અને રાધા નામની યુવતીઓ અમદાવાદ-ગાંધીનગરમાંથી અરજી કરી હતી.

જેના કારણે શાહરૂખ અને ઈમ્તિયાઝે અમદાવાદ ખાતે અમદાવાદ અને ગાંધીનગરની સેજલ અને રાધા નામની યુવતીઓને આ ગીતના લોન્ચિંગ માટે બોલાવવામાં આવી હતી. પોતાના મનપસંદ ફિલ્મસ્ટાર શાહરૂખને રૂબરૂ મળીને આ યુવતીઓ ગેલમાં આવી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ આગામી તા. 4 ઓગસ્ટ 2017ના રોજ રિલિઝ થવા જઈ રહી છે.

The post CM House માં ફિલ્મસ્ટાર શાહરૂખે વિજય રૂપાણીની લીધી શુભેચ્છા મુલાકાત appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images