Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Bad News! આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે Salman Khan નહિ કરે સ્ક્રીન શેર

$
0
0

shah-rukh-khan

બોલિવુડના દબંગ અભિનેતા સલમાન ખાન અત્યારે ટીવીનો ફેમસ રિયાલીટી શો બિગબોસને હોસ્ટ કરી રહ્યા છે. તેની સાથે તે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટના શૂટિંગમાં ખૂબ વ્યસ્ત છે. ફિલ્મમાં સલમાન એક ફોજીનો રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મ ભારત-ચીન યુધ્ધ પર બની છે.

બીજી તરફ, આ ફિલ્મને લઈને એવી ખબર સામે આવી જેમાં કહેવામાં આવ્યું કે, કબીર ખાનની આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ હશે. જી હાં,પ્રાપ્ત માહિતી મુજબ, શાહરૂખ આ ફિલ્મમાં કેમિયોના રોલમાં જોવા મળશે. પરંતુ આ બધી અફવાહોને કબીર ખાને ખોટી જણાવી છે. તેમનું કહેવું છે કે, હજુ સુધી તેમણે આવું કોઈ પ્લાનિંગ કર્યું નથી. મને જ્યારે ખબર પડશે હું બધાને જરૂર બતાવીશ.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'સુલતાન' થી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા પછી હવે સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ શરુ કરી દીધું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ મનાલીમાં ચાલી રહ્યું છે.

ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાનના ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થશે.

The post Bad News! આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે Salman Khan નહિ કરે સ્ક્રીન શેર appeared first on Vishva Gujarat.


Oh No!! Kapil Sharma ની મુશ્કેલી વધી…જવું પડશે જેલ

$
0
0

more-trouble-for-kapil-sharma

પીએમ મોદીને અચ્છે દિન વિશે ટ્વીટ કર્યા પછી કપિલ શર્મા પર આ દાવ ઉંધો પડતો દેખાઈ રહ્યો છે. કારણકે તેમની મુશ્કેલી ખતમ થવાનું નામ જ લેતી નથી.એક પછી એક બેડ ન્યૂઝ કપિલ શર્મા માટે આવી રહ્યા છે. તાજેતરમાં કપિલ શર્માને ટ્વિટ કેસને લઈને એક નવી મુસીબતનો સામનો કરવો પડ્યો છે. અંધેરી કોર્ટે કપિલ શર્માની વિરુધ્ધ મેનગ્રોવ્સને કાપવા મુદ્દે એક કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે અને આ કેસમાં બહુ જલ્દી તપાસ કરવાની અને ફાઈનલ રિપોર્ટ કરવાનું કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોમેડી કિંગ કપિલ શર્મા આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેમણે થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટ કરી કહ્યું હતું કે, BMC વાળા તેમની નવી ઓફિસના નિર્માણ માટે ૫ લાખની લાંચ માંગી રહ્યા છે. આ ટ્વીટ પછી હડકંપ મચી ગયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી કપિલને વિશ્વાસ આપ્યો કે, આ કેસના મૂળ સુધી પહોચી જશે. તો જ્યાં એક તરફ કપિલ BMC પર ભ્રષ્ટ હોવાનો આરોપ લગાવી રહ્યા હતા તો હવે બીજી તરફ, BMC તેમની પર જ સંગીન આરોપ લગાવી રહ્યા છે.

કોમેડિયન કપિલ શર્માએ બીએમસીની વિરુધ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી તેમના કથિત ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે રોકવાની માંગ કરી હતી. કપિલ શર્માનો આરોપ હતો કે, બીએમસી ખોટા હેતુઓથી કામ કરી રહ્યું છે અને તેમનું આ પગલું ગેર-કાનૂની છે. કપિલ શર્માએ ગયા મહિને ટ્વીટ કરી બીએમસીના એક ઓફિસર પર વર્સોવાની તેમની એક ઓફિસના નિર્માણ માટે ૫ લાખની રિશવતની માંગણીનો આરોપ લગાવ્યો ત્યારબાદ બંને બાંધકામ પ્રશ્નોના ઘેરામાં છે.

The post Oh No!! Kapil Sharma ની મુશ્કેલી વધી… જવું પડશે જેલ appeared first on Vishva Gujarat.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે Rakhi Sawant

$
0
0

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-1
મુંબઈ : પોતાના બોલ્ડ અંદાજ અને બિન્દાસ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી Rakhi Sawant જલ્દી જ ટીવીમાં કમબેક કરવા જઈ રહી છે.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-2

રાખી સાવંતની લાઈફ ઓકેના શો “સાવધાન ઇન્ડિયા” ના એક એપિસોડથી ટીવીમાં કમબેક કરવા જઈ રહી છે.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-3

રાખી સાવંત આ શોમાં એક ૩૦ વર્ષીય મહિલાની ભૂમિકામાં જોવા મળશે.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-4

રાખી સાવંતનો આ રોલ નેગેટીવ રોલમાં હશે ક્રાઈમની ઘટનાઓ સામે જાગૃતિ ફેલાવતો આ શો લોકોના વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-5

સુત્રો અનુસાર, રાખી સાવંતે જણાવ્યું હતું કે, જયારે તેમણે આ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી તો તેમણે તરત જ હા પાડી દીધી હતી.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-6

ફિલ્મો અને રાજનીતિ તરફ જવાના કારણે તેમણે નાના પરદાને નાં પાડી દીધી હતી પરંતુ હવે તે આ શો દ્વ્રારા એક વાર ફરીથી ટીવી પર વાપસી કરશે.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-7

આ શોનું પ્રસારણ ચેનલ લાઈફ ઓકે પર હોય છે. રાખી સાવંત આજકાલ ઇન્સ્ટાગ્રામ કેપ્શન વગર ફોટોસ પણ શેર કરી રહી છે. જેણે જોઇને લાગે છે કે, રાખી સાવંત કોઈ શોની શુટિંગ કરી રહી છે.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-8

ક્રાઈમની ઘટનાઓ સામે જાગૃતિ ફેલાવતા આ શોના ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.

ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે રાખી સાવંત

rakhi-sawant-come-back-in-savdhaan-india-tv-show-9

The post ટીવી શો ‘સાવધાન ઇન્ડિયા’ માં જોવા મળશે Rakhi Sawant appeared first on Vishva Gujarat.

Shocking! ટીવી સીરીયલ Uttaran ની એક્ટ્રેસ સાથે ફ્લાઈટમાં છેડછાડ, ફેસબુક પર આપી માહિતી

$
0
0

tina

કલર્સ ટીવીનો શો 'ઉતરન' માં ઈચ્છાનો રોલ પ્લે કરનારી એક્ટ્રેસ ટીના દત્તાએ ફેસબુક પર પોતાની સાથે ફ્લાઈટમાં થયેલ છેડછાડ વિશે ફેસબુક પર લખ્યું છે. ટીના ૯ ડિસેમ્બરની સવારે રાજકોટમાં ફ્લાઈટમાં એક ખરાબ દુર્ઘટનામાંથી પસાર થવું પડ્યું હતું. ટીનાએ જણાવ્યું કે, જેટ એરવેઝના વિમાનમાં તેના કો-પેસેન્જરે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ખોટી રીતે ટચ કરવા પર ટીનાએ ક્રૂ મેમ્બર સાથે આપત્તિ વ્યક્ત કરી હતી. તેની સાથે તેમણે કહ્યું હતું કે, તેની ફરિયાદ કરવા પર સ્ટાફે તેમની કોઈ મદદ કરી નથી. ટીનાએ કહ્યું કે, જેટ એરવેઝ ફ્લાઈટ ક્રૂ એ કાર્યવાહી તરીકે માત્ર તેમની સીટ બદલી દીધી છે.

ટીનાએ તેને પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે, એક અન્ય વાક્યમાં મેં કેપ્ટન સાથે વાત કરવી જોઈએ તો વાત કરવા દીધી નથી. બહુ મુશ્કેલીથી વાત થઇ તો કેપ્ટને કહ્યું હતું કે, આ અમારા પ્રોટોકોલમાં આવતું નથી. મારી પાસે જેટ એરવેઝ માટે કેટલાક ગંભીર પ્રશ્ન છે. શું તમારી પાસે સુરક્ષાના કોઈ માપદંડ છે? મારી પાસે ખોટી હરકત થઇ છે. સીટ બદલાવા સિવાય કોઈ અન્ય એક્શન લેવામાં આવ્યું નથી. મેં જેટ એરવેઝ પાસે આવી આશા વ્યક્ત કરી હતી નહિ.

The post Shocking! ટીવી સીરીયલ Uttaran ની એક્ટ્રેસ સાથે ફ્લાઈટમાં છેડછાડ, ફેસબુક પર આપી માહિતી appeared first on Vishva Gujarat.

ફેસબુક પર Naseeruddin Shah ની ધમાકેદાર એન્ટ્રી, ૪ દિવસમાં ૨.૫ લાખ ફોલોઅર

$
0
0

naseeruddin-shah-123

નસીરુદ્દીન શાહની એક્ટિંગ વિશે તો બધા જાણે જ છે. થિયેટરથી લઈને ફિલ્મ સ્ક્રીન સુધી દરેક જગ્યાએ તેઓ એક્ટિંગના કારણે ચર્ચામાં રહ્યા છે. હવે એક અન્ય જગ્યા છે જ્યાં નસીરની ચર્ચા એટલી થઇ કે, તેમના ફેંસ ચાર દિવસમાં અઢી લાખ થઇ ગયા છે. નસીરુદ્દીન શાહે તાજેતરમાં સોશિયલ મીડિયામાં પ્રવેશ કર્યો છે.

નસીરુદ્દીન શાહ ૬ ડિસેમ્બરે ફેસબુક સાથે જોડાયા છે. ફેસબુક સાથે જોડાવાની સાથે તેમણે આ માહિતી તેમના ફેંસને પણ આપી છે. તેની પર નસીરે લખ્યું કે, ફ્રેન્ડ્સ અંતે મેં ફેસબુક એકાઉન્ટ ખોલી લીધું છે અને રિયલ એકાઉન્ટ છે. અત્યાર સુધી જેટલા એકાઉન્ટ ખોલ્યા છે ભગવાન જ જાણે કે તે ક્યાં-ક્યાં છે, તે બધા ફર્જી છે. કૃપા કરી તેને ઇન્ગ્નોર કરી દો. ફેંસે પણનસીરુદ્દીન શાહની આ નવી પહેલનું સ્વાગત કર્યું છે.

The post ફેસબુક પર Naseeruddin Shah ની ધમાકેદાર એન્ટ્રી, ૪ દિવસમાં ૨.૫ લાખ ફોલોઅર appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારનો જન્મદિવસ

$
0
0

happy-birthday-dilip-kumar-1

બોલીવુડના પ્રખ્યાત દિલીપ કુમારનો જન્મદિવસ

happy-birthday-dilip-kumar-1
દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ ના રોજ પેશાવરમાં થયો હતો. દિલીપ કુમાર ભારતના જાણીતા ફિલ્મ કલાકાર છે. દિલીપ કુમાર “ટ્રેજેડી કિંગ’ ના તરીકે પ્રખ્યાત છે. સત્યજીત રાયે દિલીપ કુમારને “the ultimate method actor’ તરીકે ઓળખાવ્યા છે.

બોલીવુડના પ્રખ્યાત દિલીપ કુમારનો જન્મદિવસ

happy-birthday-dilip-kumar-2

દિલીપ કુમારે પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘જ્વાર ભાટા’ ના નામથી કરી હતી. તેમની વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત ‘અંદાજ’ (૧૯૪૯), ‘આન’ (૧૯૫૨) તેમજ નાટકીય ‘દેવદાસ’ (૧૯૫૫), રમુજી ફિલ્મ ‘આઝાદ’ (૧૯૫૫), ઐતિહાસિક ‘મુગલ-એ-આઝમ’ (૧૯૬૦ તેમજ સામાજિક ‘ગંગા જમુના’ (૧૯૬૧) માં અભિનય કર્યો છે.

બોલીવુડના પ્રખ્યાત દિલીપ કુમારનો જન્મદિવસ

happy-birthday-dilip-kumar-3

દિલીપ કુમાર રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે પણ ચૂંટાયા હતા. તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮ માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.

બોલીવુડના પ્રખ્યાત દિલીપ કુમારનો જન્મદિવસ

happy-birthday-dilip-kumar-4

દિલીપકુમાર સૌથી પહેલા અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી શક્યાં નહોતા. ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ કુંટુંબના વિરોધના કારણે તેમના લગ્ન થઈ શક્યા નહોતા. જે તેમનાથી ૨૨ વર્ષ નાની હતી. દિલીપ કુમારે ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટકી શક્યા નહોતા.

The post આજે છે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમારનો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

હવે કલર્સ ટીવીની આ સિરીયલમાં નજર આવશે Hina Khan !

$
0
0

hina-khan

સ્ટાર પ્લસની ફેમસ સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' ની અક્ષરા એટલે કે હિના ખાન કલર્સ ટીવી પર નજર આવવાની છે. અત્યારે સિરીયલ 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં હિના એટલે કે, અક્ષરાના રોલની વિદાઈ થઇ ગઈ છે. હવે એવું જણાવવામાં આવી રહ્યું છે કે, કલર્સ ટીવી પર શરુ થનાર સિરીયલ ચંદ્રકાંતામાં તે બડી ચંદ્રકાંતાનો રોલ પ્લે કરવાની છે.

કલર્સ ટીવી પર હિના ખાન એન્ટ્રી કરવાની છે તો તેની પહેલા તમને જણાવી દઈએ કે, હિના ખાન બિગબોસના ઘરમાં એક દિવસ માટે નજર આવવાની છે. તેના માટે હિનાએ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે, 'યે રિશ્તા...' માં તેના પતિનો રોલ કરી ચૂકેલ કરણ મેહરા પહેલાથી જ 'બિગબોસ' માં હાજર હતા. આ સિવાય પણ આ શો માંથી નીકળેલ રોહન મેહરા પણ 'યે રિશ્તા..' માં નજર આવી રહ્યા છે.

હિના છેલ્લા સાત વર્ષથી 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માં કામ કરી રહી હતી. સ્ટાર પ્લસ પર આવતી સિરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે. હવે આ સિરીયલની લીડ એક્ટ્રેસ અક્ષરા ઉર્ફે હિના ખાન આ શોમાં જોવા મળતી નથી. કારણકે થોડા મહિના પહેલા સિરીયલના મેકર્સ અને અક્ષરા વચ્ચે ઝઘડા થયા હતા. હિના ખાન પ્રમાણે તે પોતાના કેરેક્ટરને લઈને ખુશ નથી.

તો હવે બીજી તરફ, હિના ખાન અને મેકર્સ વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવ્યો છે અને અંતે હિના ખાનને શોમાંથી બહાર નીકાળી દેવામાં આવી છે. આથી જ સીરિયલમાં અક્ષરાનું મોત બતાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, હિના તેના ઓન-સ્ક્રીન પુત્ર નક્ષ ઉર્ફે રોહન મેહરાના ગાર્ડિયન તરીકે આ શો નો ભાગ બનશે. જો કે, તે ઘરમાં જરૂર જઈ રહી છે પરંતુ એક પેનલિસ્ટ તરીકે નહિ પરંતુ એક કન્ટેસ્ટંટ તરીકે નજર આવશે.

The post હવે કલર્સ ટીવીની આ સિરીયલમાં નજર આવશે Hina Khan ! appeared first on Vishva Gujarat.

PM Modi ના વિકાસ એજેન્ડા પર બની ફિલ્મ, સિનેમાઘરોમાં હીટ થવાની ઉમ્મીદ

$
0
0

a-feature-film-on-development-agenda-of-pm-modi

બિહારના એક ફિલ્મકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજેન્ડા અને ભારતને બદલવાની તેમની દ્રષ્ટિ પર એક ફિલ્મ બનાવી છે. ફિલ્મ નિર્માતા અને સહ નિર્દેશક સુરેશ ઝા એ જણાવ્યું કે, ૨ કલાક અને ૧૫ મિનીટની ફિલ્મ 'મોદી કા ગાંવ' નું શુટિંગ પૂર્ણ થઇ ચુક્યું છે અને પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં છે. ફિલ્મ કેટલાક મહિનાની અંદર સિનેમાઘરોમાં હીટ થવાની ઉમ્મીદ છે.

ઝાએ કહ્યું કે, આ બાયોપિક નથી, તેના મેગા પ્રીમિયરની યોજના છે. મુંબઈના વ્યાપારી અને મોદીના હમશક્લ વિકાસ મહાંતે આ ફિલ્મમાં મોદીની ભૂમિકા નિભાવી છે.

માધ્યમ બજેટની આ ફિલ્મમાં ટેલીવિઝન અભિનેતા ચંદ્રમણી એમ. અને જેબા. એ.અન્ય મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા જોવા મળશે. ઝા એ જણાવ્યું કે, જેબા બિહારમાં એક ભયાનક પુરમાં વહી જાય છે પરંતુ તેને એક એનજીઓ દ્વારા બચાવવામાં આવી અને અધ્યયન માટે સંયુક્ત રાજ્ય અમેરિકા મોકલવામાં આવી.

ઝા એ કહ્યું કે, અમેરિકામાં તેણે મોદીની જેમ તેમના કામ અને રાષ્ટ્રને વિકસિત કરવાના સપનાને સમજ્યું. તે તેનાથી પ્રેરિત થઈને પરત આવી, જેના પર ફિલ્મ બની છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મનું શુટિંગ પટના, દરભંગા અને મુંબઈમાં થયું છે.

ઝા એ જણાવ્યું કે, 'મોદી કા ગાંવ' માં સંગીતકાર મનોજાનંદ ચૌધરીએ સાત ગીત ગાયા છે. આ ફિલ્મ તુષાર એ.ગોયલ દ્વારા સહ-નિર્દેશિત છે.

The post PM Modi ના વિકાસ એજેન્ડા પર બની ફિલ્મ, સિનેમાઘરોમાં હીટ થવાની ઉમ્મીદ appeared first on Vishva Gujarat.


Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

$
0
0

happy-birthday-sara-loren

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-1

મુંબઈ : પાકિસ્તાની અભિનેત્રી અને મોડલ સારા લોરેનનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૮૫ ના રોજ કરાચીમાં થયો હતો.

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-2

સારા લોરેનનું વાસ્તવિક નામ મોના લિજા છે.

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-3

રોમેન્ટિક થ્રીલર મુવી ફિલ્મ ‘કજરારે’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે ભટ્ટ કેમ્પની ફિલ્મ ‘મર્ડર ૩’ માં ખુબ જ ગોર્જિયસ દેખાઈ રહી છે.

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-4

તમને જણાવી દઈએ કે, એક્ટિંગ કારકિર્દીની શરૂઆત ૨૦૦૩ માં પાકિસ્તાની સીરીયલ ‘રબિયા જિન્દા રહેગી’ થી કરી હતી.

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-5

ત્યાર બાદ તેમણે ઘણી સીરીયલોમાં કામ કર્યું હતું.

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-6

૨૦૧૨ માં સારાને ’૧૫ મી મોસ્ટ બ્યુટીફૂલ વુમન ઇન પાકિસ્તાન’ નું ટાઈટલ આપવામાં આવ્યું હતું.

જુઓ આગળ વધુ ફોટોસ....

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-7

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-8

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-9

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-10

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-11

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-12

Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ

happy-birthday-sara-loren-13

The post Sara Loren ના જન્મદિવસ પર જોવો તેના હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.

ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યો તેની પુત્રીનો ફોટો

$
0
0

manasi

શ્વેતા સાલ્વે પછી હવે એક અન્ય ટીવી એક્ટ્રેસના ઘરે નવા સભ્યની એન્ટ્રી થઇ છે. ટીવી સિરીયલ 'સુમિત સંભાલ લેગા' ની એક્ટ્રેસ માનસી પારેખ મમ્મી બની ગઈ છે. માનસી પારેખે ૨૮ નવેમ્બરે એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો. માનસીને ઇન્ડસ્ટ્રી તરફથી પણ શુભેચ્છા મળી રહી છે. માનસી પારેખે તાજેતરમાં તેની પુત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

manasi123

ઉલ્લેખનીય છે કે, માનસીના ફ્રેન્ડ્સે તેના માટે બેબી શાવરની પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. તે સમયે માનસી પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે અને બન્નેની ફેમિલી નવા મેમ્બરને આવકારવા માટે આતુર છે.

માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું. આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

The post ટીવી એક્ટ્રેસ Manasi Parekh એ શેર કર્યો તેની પુત્રીનો ફોટો appeared first on Vishva Gujarat.

OMG! Bigg Boss 10 નું રિઝલ્ટ થયું લીક, આ કન્ટેસ્ટંટની થશે જીત….

$
0
0

gaurav-chopra

તાજતેરમાં 'બિગબોસ' ના ઘરમાંથી બહાર નીકળનાર ત્રીજા કન્ટેસ્ટંટ નવિન પ્રકાશે કહ્યું કે, બિગબોસમાં સેલિબ્રિટીઝને વધારે મહત્વ મળે છે. તેમનું માનવું છે કે, આમ આદમીની તુલનામાં સેલિબ્રિટીઝને તેમની લોકપ્રિયતાના કારણે વધારે વોટ મળે છે.

નવીને જણાવ્યું કે, સેલિબ્રિટીઝની પાસે તેમના ફેંસ સિવાય અન્ય લોકો પણ વોટ કરવા માટે હોય છે. અમે આમ આદમી છીએ તો આ કારણે દર્શકો અમને બહુ ઓછુ ઓળખતા હોય છે અને અમને વોટ બરાબર મળતા નથી.

તેમણે આગળ કહ્યું કે, એક આમ આદમીના રૂપમાં તમારે બિગબોસમાં તમારી હાજરી નોંધાવી પડે છે અને મેં તેને મારી રીતે કર્યું. હું શોની શરૂઆતથી જ ઘણો સક્રિય હતો. એક પ્રતિયોગી તરીકે મારે સેલિબ્રિટીઝની સાથે કોમ્પીટીશન કરવું પડતું હતું. સેલિબ્રિટીઝની સાથે બિગબોસના ઘરમાં રહેવા પર નવીનનું કહેવું છે કે, તેનો અનુભવ સેલિબ્રિટીઝ સાથે બહુ સારો રહ્યો નથી.

નવીનનું માનવું છે કે, આ સિઝનમાં ગૌરવ ચોપડાની જીતવાની સંભાવના છે. 'બિગબોસ' ની ૧૦ મી સિઝનમાં આ વખતે આમ આદમી સેલિબ્રિટીઝ સાથે કોમ્પિટીશન કરી રહ્યા છે.

The post OMG! Bigg Boss 10 નું રિઝલ્ટ થયું લીક, આ કન્ટેસ્ટંટની થશે જીત…. appeared first on Vishva Gujarat.

પ્રેગ્નન્ટ Kareena Kapoor Khan ની તબિયત બગડી!

$
0
0

kareena123

કરીના કપૂર

kareena

આ ૨૦ ડિસેમ્બર સુધી કરીના કપૂર ખાન એક ગુડ ન્યૂઝ આપશે, જેનું બોલિવુડની સાથે કરીનાના ફેંસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં કરીનાના પિતા રણધીર કપૂરે કરીનાના સ્વાસ્થ્યને લઈને કહ્યું હતું કે, તે અને બાળક બંને સ્વસ્થ છે અને મસ્ત છે. પરંતુ હમણાં એવા ન્યૂઝ સામે આવ્યા છે કે, કરીના કપૂરની તબિયત બગડી છે.

કરીના કપૂર

kareena1

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસ પહેલા રાત્રે કરીનાના બેસ્ટ ફ્રેન્ડ્સ અમૃતા અરોડા, મલાઈકા અરોડા અને અન્ય ફ્રેન્ડ પણ કરીનાના ઘરે પહોચ્યા હતા. બધાએ સાથે મળીને ખૂબ એન્જોય કર્યું હતું. કરીના કપૂર બધાને મળીને એટલી એક્સાઈટેડ હતી કે, તેનું બીપી વધી ગયું હતું. તેમજ ઉતાવળમાં ડોક્ટરને પણ બોલાવા પડ્યા હતા. અત્યારે કરીના કપૂર આરામ કરી રહી છે.

 

કરીના કપૂર

kareena2

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ડિસેમ્બરમાં મમ્મી બનવાની છે. કરીના અત્યારે તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી કરી રહી છે.

કરીના કપૂર

kareena3

કરીના કપૂર જ્યારથી પ્રેગ્નન્ટ છે તે સતત ચર્ચામાં છે. કરીના કપૂરના બેબી બંપથી લઈને કરીના કપૂર શું પહેરે છે, તેની સ્ટાઈલ, તેની ફિલ્મ દરેક વસ્તુ ચર્ચામાં રહે છે. કરીના કપૂર પ્રેગ્નન્ટ છે અને દિવસેને દિવસે તેની સુંદરતામાં વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર

kareena4

કરીના કપૂર વિશે કહેવામાં આવે છે કે, તે રિયલ લાઈફમાં કોઈ બાળકથી કમ નથી. તેને જે મન કરે તે કરી રહી છે. જો કે, મેરેજ પછી કરીના કપૂર ઘણી બદલાઈ ગઈ છે અને આ વાત તો તે પોતે પણ માને છે.

કરીના કપૂર

kareena5

સૈફ અલી ખાન સાથે મેરેજ પછી હવે કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીના ન્યુઝ સામે આવી રહ્યા છે કે હવે તે બહુ જલ્દી ખુશખબરી આપશે તો તે સમયે કરીના જ્યાં પણ જાય છે હજારો નજર તેની સામે જોવે છે. આ વધી વાતોથી પરેશાન થઈને કરીનાએ ઇન્ડીયામાં ડિલીવરી નાં કરાવવાનો નિર્ણય કર્યો છે.

કરીના કપૂર

kareena6

પ્રાપ્ત માહિતી મુજબ ૨૦ ડિસેમ્બરે કરીના કપૂરની ડિલીવરી લંડનમાં થશે. કરીના આ વાતથી પરેશાન છે કે, તેની પ્રેગ્નન્સી રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. લંડનમાં ડિલીવરી કરાવવાની સલાહ શર્મિલા ટાગોરે આપી છે. કોઈ વાત નહિ, ડિલીવરી ભલે ઇન્ડિયામાં હોય કે યુકેમાં, કરીનાના ફેંસ તો એવું જ ઈચ્છે છે કે કરીના અને બેબી બંને સ્વસ્થ રહે.

કરીના કપૂર

kareena7

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અત્યારે પ્રેગ્નન્સીના લાસ્ટ તબક્કામાં છે. તેમ છતાં તે પોતાને વ્યસ્ત રાખે છે. બોલિવુડ પાર્ટીમાં સામેલ થવાનું લઈને મેગેઝીન માટે ફોટોશૂટ કરાવવું. દરેક કામ કરીના મિસ કરી રહી નથી. તેની સુંદરતામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.

કરીના કપૂર

kareena8

કરીના કપૂર ખાન ઘણી મહિલાઓ માટે મિસાલ બની રહી છે. તાજેતરમાં કરીના કપૂરે એચટી બ્રાંડ માટે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોશૂટ કરાવ્યું છે.

કરીના કપૂર

kareena9

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બનવાના છે. બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી હશે.

કરીના કપૂર

kareena10

ઉલ્લેખનીય છે કે, કરીના તેના ફર્સ્ટ બાળકને જન્મ આપવાની છે. પતિ સૈફ અને તેમનો પરિવાર આ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પટૌડી ખાનદાનના નવા મહેમાનની રાહ જોઈ રહ્યા છે.

કરીના કપૂર

kareena1

તમને જણાવી દઈએ કે, પ્રેગ્નન્ટ કરીના હવે પ્રેગા ન્યૂઝની નવી બ્રાંડ એમ્બેસેડર બની ગઈ છે અને હવે તે તેનો પ્રચાર કરતી નજર આવશે. થોડા દિવસ પહેલા જ પ્રેગા ન્યૂઝે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર તેની ઘોષણા કરી હતી.

કરીના કપૂર

kareena2

કરીના કપૂર ખાનની પ્રેગનન્સી જ્યારથી કન્ફર્મ થઈ છે ત્યારથી તે મીડિયામાં ચર્ચામાં છે. ફોટોગ્રાફર્સ તેના દરેક ફોટા લેવાનો પ્રયત્ન કરે છે અને સૌથી વધારે ફોકસ તો કરીનાના બેબી બંપ પર હોય છે.

 

The post પ્રેગ્નન્ટ Kareena Kapoor Khan ની તબિયત બગડી! appeared first on Vishva Gujarat.

૨૦૧૭માં આવશે ‘Kaun Banega Crorepati’ની નવી સીઝન : બિગ બી

$
0
0

big-b-will-be-back-with-a-new-season-of-kaun-banega-crorepati-by-next-year

ભારતીય ટેલીવિઝન દુનિયાની ક્વિઝ ગેમ શો 'કોન બનેગા કરોડપતિ' ની આગામી સીઝનને શરુ કરવાની ચર્ચા ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, એવું જણાવવામાં આવી રહ્યું છે કે, 'કોન બનેગા કરોડપતિ' એટલે 'કેબીસી' ની સીઝન ૯ ને શરુ કરવાની તૈયારી શરુ થઈ ગઈ છે.

આ વખતે પણ 'કોન બનેગા કરોડપતિ' ની ગેમ શો ના હોસ્ટ તરીકે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન નવી સિઝનમાં નજર આવશે. બિગબી એ ખુદ તેની જાહેરાત સોશિયલ મીડિયાના એક લાઈવ ચેટમાં કરી છે. અમિતાભનું કહેવું છે કે, તે વર્ષ ૨૦૧૭ માં કોન બનેગા કરોડપતિની નવી સીઝનમાં નજર આવી શકે છે.

પહેલા એવું જણાવવામાં આવી રહ્યું હતું કે, આ શો ની શરૂઆત અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર કરવામાં આવશે પરંતુ એવું થયું નહિ. જો કે, 'કોન બનેગા કરોડપતિ' કઈ ચેનલ પર આવશે તે વાતની માહિતી આપવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે, 'કોન બનેગા કરોડપતિ' શો ૨૦૦૦ માં શરુ કરવામાં આવ્યો હતો. શો એટલો હીટ રહ્યો કે, તેને નવી સીઝન સાથે લોન્ચ કરવામાં આવ્યો. જો કે, કેટલાક લાંબા સમય પછી આ શો આવે છે પરંતુ ઓડિયન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહી છે. આ વખતે પણ શો ને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવશે.

The post ૨૦૧૭માં આવશે ‘Kaun Banega Crorepati’ ની નવી સીઝન : બિગ બી appeared first on Vishva Gujarat.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

$
0
0

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-1

કૈટરીના કૈફે તાજેતરમાં જ લોકપ્રિય મેગેઝીન હાર્પર બજાર માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તેના માટે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તેમના માટે કપડા ડિઝાઈન કર્યા હતા.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-2

કૈટરીના કેફે આ ફોટોશૂટના કેટલાક ફોટોસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-3

માલદીવના સુંદર લોકેશન પર લેવામાં આવેલી આ ફોટોસમાં કૈટરીના કૈફ ખુબ જ હોટ દેખાઈ રહી છે.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-4

તમને જણાવી દઈએ કે, કૈટરીના કૈફ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-5

ફેસબુક પર ફોટો શેર કરતા તેમણે લખ્યું હતું કે, બીચ વેડિંગના માટે આનાથી પરફેક્ટ આઉટફિટ હોઈ શકે નહિ. તેણે મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યું હતું.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-6

તમને જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા કૈટરીના કૈફે બોલીવુડના પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે પોતાની પોસ્ટ કરી હતી. તેના સિવાય તેમણે માલદીવની પોતાની બીકીની ફોટોસ પણ ચાહકો સાથે શેર કરી હતી.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-7

ઉલ્લેખનીય છે કે, બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. એમાંથી એક અભિનેત્રી છે Katrina Kaif. લંડનમાં મોટી થયેલી કેટરીનાના પિતા કાશ્મીરી અને માતા બ્રિટીશની હતી. મોડલિંગમાં પોતાનો હાથ અજમાવ્યા બાદ તેને બોલીવુડમાં કારકિર્દી શરુ કરી હતી.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-8

કેટરીનાએ ૧૪ વર્ષની ઉમરમાં જ ઘરેણાની એક કંપની માટે મોડલિંગ કર્યું હતું. લંડનના એક ફિલ્મકાર કૈઝાદ ગુસ્તાદએ કેટરીનાને એક ફેશન શોમાં જોઈ અને પછી તેમણે ૨૦૦૩માં પોતાની ફિલ્મ 'બુમ' માટે તેની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સફળ નીવડી નહિ.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-9

આ સમયગાળા દરમિયાન એને મોડલિંગની ઘણી ઓફર આવવા લાગી જેનાથી કેટરીનાએ પોતાની ઓળખાણ બનાવી પરંતુ નિર્માતાઓ એને ફિલ્મમાં લેતા ગભરાતા હતા કારણકે કેટરીનાને હિન્દી બોલતા આવડતું નહોતું. પરંતુ લોકો કહે છે ને કિસ્મત બદલાતા વાર નથી લાગતી એવું જ કેટરીનાની જીંદગીમાં પણ થયું હતું.

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-10

તેલુગુની સુપરહિટ ફિલ્મ 'મલ્લીસ્વરી'માં એની અદાકારી જોઇને કેટરીનાને એક પછી એક ઓફર આવતી રહી. કેટરીનાએ 'મેંને પ્યાર કયો કિયા(૨૦૦૫), નમસ્તે લંડન(૨૦૦૭), અજબ પ્રેમ કી ગજબ કહાની(૨૦૦૯), એક થા ટાઈગર, જબ તક હૈ જાન(૨૦૧૨), ધૂમ ૩(૨૦૧૩), બેંગ બેંગ(૨૦૧૪) જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંથી ઘણી બધી ફિલ્મો માટે તેને પુરસ્કાર પણ મેળવી લીધા છે. જુઓ આગળ વધુ ફોટોસ....

કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ

katrina-kaif-hot-photoshoot-for-harper-bazaar-magazine-11

The post કૈટરીના કૈફે હાર્પર બજાર મેગેઝીન માટે માલદીવમાં કરાવ્યું હોટ ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Farah Khan ના સંગીત કાર્યક્રમમાં અનોખા અંદાજમાં નજર આવી રાણી અને પ્રિયંકા

$
0
0

farah

કોરિયોગ્રાફર ફરાહ ખાન

farah1

કોરિયોગ્રાફર ફરાહ ખાને કેટલાક જૂના ફોટા તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમાં એક્ટ્રેસ રાણી મુખર્જી ડાંસ કરતી જોવા મળી રહી છે. કોરિયોગ્રાફર ફરાહ ખાન અને ફિલ્મમેકર શિરીષ કુંદરની ૯ ડિસેમ્બરે ૧૨મી વેડિંગ એનિવર્સરી હતી.

કોરિયોગ્રાફર ફરાહ ખાન

farah2

પોતાના મેરેજના દિવસોને યાદ કરતા ફરાહ ખાને થોડા દિવસ પહેલા કેટલાક ફોટા શેર કર્યા હતા. ફરહાન ખાન અને અભિષેક બચ્ચન ખૂબ સારા ફ્રેન્ડ છે આ વાત કોઈનાથી છુપાયી નથી પરંતુ અભિષેક સિવાય રાણી મુખર્જી પણ ફરાહની સારી ફ્રેન્ડ છે.

કોરિયોગ્રાફર ફરાહ ખાન

farah3

તાજેતરમાં ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર પોતાના સંગીતના કેટલાક ફોટા શેર કર્યા હતા. ફોટોઝમાં રાણી રેડ સાડી અને પ્રિયંકાએ પણ રેડ કલરનો સૂટ પહેર્યો હતો. રાણી અને પ્રિયંકા બંને ફરાહના સંગીતમાં ખૂબ ડાંસ કર્યો હતો.

કોરિયોગ્રાફર ફરાહ ખાન

farah4

અભિષેક બચ્ચન, રાણી મુખર્જી, પ્રિયંકા ચોપડા સિવાય ફરાહે સંગીતમાં સામેલ થયેલ કરણ જોહર, શાહરૂખ ખાન, ગૌરી ખાન, હૃતિક રોશન, સુઝેને પણ ફોટા પણ શેર કર્યા છે. ફરાહ ખાને વર્ષ ૨૦૦૧માં ફિલ્મ મેકર શિરીષ કુંદર સાથે મેરેજ કર્યા હતા.

કોરિયોગ્રાફર ફરાહ ખાન

farah5

હવે ફરાહ અને શિરીષને એક પુત્ર અને બે પુત્રી (ટ્રીપ્લેટસ) છે. શિરીષ ફરાહ કરતા ઉંમરમાં ઘણા નાના છે પરંતુ બંને લાંબા અફેર પછી મેરેજ કરવાનો નિર્ણય કર્યો છે.

The post Farah Khan ના સંગીત કાર્યક્રમમાં અનોખા અંદાજમાં નજર આવી રાણી અને પ્રિયંકા appeared first on Vishva Gujarat.


એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો

$
0
0

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram9

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-1
એમી જેકસને આ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં સ્પસ્ટ દેખાઈ રહ્યું છે કે, તેમણે Undergarment પહેરી નથી. એમી જેક્સન પોતાની બોલ્ડનેસના માટે જાણીતી છે. તો આવો જોઈએ તેમની હોટેસ્ટ ફોટોસ...

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-2

ઉલ્લેખનીય છે કે, બ્રિટેનમાં જન્મેલી અભિનેત્રી Amy Jackson એ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારને પ્રખ્યાત બોડિબિલ્ડર/અભિનેતા Arnold Schwarzenegger થી પણ શાનદાર જણાવ્યા હતા.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-3

આ બાબત સુત્રો અનુસાર જાણવા મળી છે. એમી જેક્સન પોતાની આગામી ફિલ્મ ૨.૦ માં રજનીકાંત અને અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-4

ફિલ્મની શુટિંગ શરૂ થઈ ચુકી છે અને ફિલ્મનું ફર્સ્ટ લુક હમણા જ એક મોટા ઇવેન્ટ દરમિયાન રિવીલ કરવામાં આવ્યા હતા.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-5

આ ફિલ્મ પોતાના ૪૦૦ કરોડના બજેટ સાથે ભારતની સૌથી મોંઘી ફિલ્મ થવા જઈ રહી છે.

એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-6

સુત્રો અનુસાર માત્ર ફિલ્મના પ્રમોશન માટે જ ૧૫૦ કરોડના બજેટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-7

સુત્રો અનુસાર, તેમણે પૂછવામાં આવ્યું હતું કે તમે આ ફિલ્મના નિર્દેશક એસ. શંકરને ફિલ્મમાં યોગ્ય વિલન શોધવા માટે મદદ કરી હતી, શું તે સાચું છે? એમી એ જણાવ્યું હતું કે, નહિ. આ સાચું છે કે પહેલા તે તેમના માટે Arnold Schwarzenegger ના નામનો વિચાર કરી રહ્યા હતા, પરંતુ મને લાગે છે અક્ષય અર્નોલ્ડથી સારા છે. તે શાનદાર છે. મને લાગે છે કે, તેમણે બોલીવુડમાં હોવાનો ફાયદો મળશે.”

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-8

આગામી ફિલ્મનું નામ પુછવા પર એમી જેક્સને જણાવ્યું હતું કે, માત્ર સમયની રાહ જોઈ રહી છુ.

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-9

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે સૌથી પહેલા એમી જેક્સનને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બ્રેક અપાવ્યો હતો.

જુઓ આગળ વધુ ફોટોસ....

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-10

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-11

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-12

amy-jackson-shared-her-hot-topless-pics-on-instagram-13

The post એમી જેક્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોટ તસ્વીરો appeared first on Vishva Gujarat.

Hero Alom : આ છે બાંગ્લાદેશનો રજનીકાંત, જે કોમન મેન માંથી બન્યો હીરો

$
0
0

alom

હીરો અલોમ સઈદ

alom-bogra1

અસરફ હુસૈન સઈદ ઉર્ફે હીરો અલોમ સઈદ બાંગ્લાદેશનો સુપરસ્ટાર હીરો છે. ૨ જાન્યુઆરી ૧૯૮૫ ના રોજ જન્મેલ અલોમ વ્યવસાયિક રીતે મોડલ અને બિઝનેશમેન છે. તેણે વર્ષ ૨૦૦૮ થી મોડલિંગની શરૂઆત કરી હતી. અલોમ બાંગ્લાદેશના બોગરામાં લોકલ ટેલીવિઝનના મ્યુઝિક વિડીયોમાં નજર આવે છે. તેની પત્નીનું નામ સુમી અખ્તર છે. આગળ જુઓ વધુ ફોટા...

હીરો અલોમ સઈદ

alom-bogra2

હીરો અલોમ સઈદ

alom-bogra3

હીરો અલોમ સઈદ

alom-bogra5

હીરો અલોમ સઈદ

alom-bogra6

હીરો અલોમ સઈદ

alom-bogra7

હીરો અલોમ સઈદ

alom-bogra8

હીરો અલોમ સઈદ

alom-bogra9

હીરો અલોમ સઈદ

alom-bogra10

હીરો અલોમ સઈદ

alom-bogra11

હીરો અલોમ સઈદ

alom-bogra12

હીરો અલોમ સઈદ

alom-bogra13

હીરો અલોમ સઈદ

alom-bogra14

હીરો અલોમ સઈદ

alom-bogra16

હીરો અલોમ સઈદ

alom-bogra17

હીરો અલોમ સઈદ

alom-bogra18

હીરો અલોમ સઈદ

 

alom-bogra20

હીરો અલોમ સઈદ

alom-bogra21

હીરો અલોમ સઈદ

alom-bogra22

The post Hero Alom : આ છે બાંગ્લાદેશનો રજનીકાંત, જે કોમન મેન માંથી બન્યો હીરો appeared first on Vishva Gujarat.

શ્રદ્ધા-આદિત્ય સ્ટારર રોમેન્ટિક ફિલ્મ ‘OK Jaanu’નું ટ્રેલર થયું રિલીઝ

$
0
0

shraddha-kapoor-and-aditya-roy-starrer-ok-jaanu-trailer-out

'આશિકી ૨' પછી એકવાર ફરીથી શ્રદ્ધા અને આદિત્ય કપૂર ધમાલ મચાવતા દેખાઈ રહ્યા છે. ફિલ્મ 'ઓકે જાનુ' માં આ બે સ્ટાર્સ નજર આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં બંને વધારે રોમેન્ટિક અંદાજમાં નજર આવી રહ્યા છે. ટ્રેલરમાં આદિત્ય અને શ્રદ્ધા સિવાય નસીરુદ્દીન શાહ છે. બંને પ્રેમમાં તો છે પરંતુ મેરેજ કરવા માંગતા નથી. ફિલ્મ તેમની ફર્સ્ટ ફિલ્મ કરતા વધારે બોલ્ડ છે. ફિલ્મનું ટ્રેલર જોઈ અંદાજો લગાવી શકાય છે કે, ફિલ્મ મસ્તીની સાથે-સાથે રોમાંસથી પણ ભરપૂર છે. ફિલ્મના સહ-નિર્માતા કરણ જોહરે તાજેતરમાં ટ્વીટર પર આ ફિલ્મનું પોસ્ટર શેર કરતા ફિલ્મની રિલીઝ ડેટની માહિતી આપી છે.

તમિલ ફિલ્મ 'ઓકે કનમણી' ની રિમેકમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર લીડમાં છે. ફિલ્મ 'ઓકે જાનુ' લિવ-ઇન રિલેશન પર આધારિત છે અને તેની સ્ટોરી એક યુવાની આસપાસ ફરતી નજર આવે છે. ફિલ્મ આગામી વર્ષે 13 જાન્યુઆરી રિલીઝ થશે.

https://youtu.be/HLdbAdya2po

The post શ્રદ્ધા-આદિત્ય સ્ટારર રોમેન્ટિક ફિલ્મ ‘OK Jaanu’ નું ટ્રેલર થયું રિલીઝ appeared first on Vishva Gujarat.

‘Raees’ની રિલીઝ પહેલા રાજ ઠાકરેને મળ્યા શાહરૂખ, માહિરા ખાન નહિ કરે ફિલ્મનું પ્રમોશન

$
0
0

srk

શાહરૂખ ખાન

shah-rukh-khan1

અભિનેતા શાહરૂખ ખાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. શાહરૂખ ખાને જાન્યુઆરીમાં પોતાની ફિલ્મ 'રઈસ' ને રિલીઝ પહેલા રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

શાહરૂખ ખાન

shah-rukh-khan2

આ ફિલ્મમાં કામ કરી રહેલ પાકિસ્તાની એક્ટ્રેસ માહિર ખાનને લઈને વિવાદ છે. શાહરૂખે રાજ ઠાકરેને જણાવ્યું કે, માહિર ખાન ફિલ્મનું પ્રમોશન કરશે નહિ. એમએનએસે થોડા દિવસ પહેલા ભારતમાં આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીનું નિવેદન આપતા હિન્દી ફિલ્મોમાં પાકિસ્તાની સ્ટાર્સનું કામ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો હતો.

શાહરૂખ ખાન

shah-rukh-khan3

રાજ ઠાકરેની પાર્ટીએ કરણ જોહરની 'એ દિલ હે મુશ્કેલ' ની રિલીઝની વિરુધ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું હતું, કારણકે તેમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન હતા. 'એ દિલ હે મુશ્કિલ' ની રિલીઝ પછી કરણ જોહરને પણ રાજ ઠાકરે સાથે મુલાકાત કરવી પડી હતી.

શાહરૂખ ખાન

shah-rukh-khan4

ત્યારબાદ રાજ ઠાકરે કહ્યું હતું કે, ફિલ્મના નિર્માતાઓએ લેખિતમાં તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે, આગળથી તેઓ પાકિસ્તાની કલાકારોને પોતાની ફિલ્મોમાં લેશે નહિ. દરેક નિર્માતા જેણે પાકિસ્તાની કલાકારોને કામ આપ્યું છે તેઓ સેનાને રાહત ભંડોળમાં ૫ કરોડ રૂપિયા આપશે.

શાહરૂખ ખાન

shah-rukh-khan5

ઉલ્લેખનીય છે કે, કિંગ ખાનના ફેંસનો ઇન્તઝાર અંતે ખતમ થયો. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'રઈસ' નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. તેની પહેલા શાહરૂખે ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને યુએફઓ ડિજિટલ સિનેમા મુજબ, ટ્રેલરને લગભગ ૩૫૦૦ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

શાહરૂખ ખાન

shah-rukh-khan6

શાહરૂખ ખાન વિડીયો કોન્ફરન્સ દ્ધારા દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરૂ, અમદાવાદ, જયપુર જેવા ઘણા શહેરોના દર્શકો સાથે વાતચીત કરી હતી. શાહરૂખ તેમના ફેંસનો ઉત્તર બહુ સારી રીતે આપી રહ્યા છે.

The post ‘Raees’ ની રિલીઝ પહેલા રાજ ઠાકરેને મળ્યા શાહરૂખ, માહિરા ખાન નહિ કરે ફિલ્મનું પ્રમોશન appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર રણવીર-વાણી સ્ટારર ફિલ્મ ‘Befikre’કરી રહી છે શાનદાર કમાણી

$
0
0

befikre

આદિત્ય ચોપડા નિર્દેશિત વાણી કપૂર અને રણવીર સિંહની ફિલ્મ 'બેફિકરે' શુક્રવારે રિલીઝ થઇ છે. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રણવીર સિંહ અને વાણી કપૂરની કેમેસ્ટ્રીને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર ૩૪.૩૬ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી કે, બેફિકરેની શુક્રવારની કમાણી ૧૦.૩૬ કરોડ, શનિવારે ૧૧.૬૦ કરોડ, રવિવારે ૧૨.૪૦ કરોડ કુલ ૩૪.૩૬ કરોડ રૂપિયા છે. આ કમાણી ઇન્ડિયન માર્કેટ માટે છે. ફિલ્મને ભારતમાં ૨૧૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

આ ફિલ્મથી રણવીરની સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ 'રામલીલા' હતી. તો બીજી તરફ, 'શુધ્ધ દેસી રોમાંસ' થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર વાણી કપૂરની આ બીજી ફિલ્મ છે. ફિલ્મનું નામ જ બેફિકરે છે તો તમે અંદાજો લગાવી શકો છો કે ફિલ્મની સ્ટોરી બેફિકરે દિલોની છે. ઘણા લાંબા સમય પછી આદિત્ય ચોપડા ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

આ ફિલ્મની સ્ટોરી બેફિકરે ધરમ (રણવીર સિંહ) અને શાયરા (વાણી કપૂર) ની છે. ફિલ્મમાં વાણી અને રણવીર એવા કપલ છે જે ક્યારેય પણ એકબીજાને આઈ લવ યુ કહેતા નથી અને રિલેશનશિપમાં રહે છે. બંને જણા સાથે રહે છે અને એકબીજાને ડેટ કરતા હોય છે અને સૌથી ખાસ વાત દરેક સમયે તેઓ એકબીજાને ડેર કરતા રહે છે. તેવામાં ફિલ્મની સ્ટોરી રસપ્રદ થતી જાય છે. શું વાસ્તવમાં તેમને સાચો પ્રેમ થાય છે? શું બંને એક બીજાને આઈ લવ યુ કહે છે? તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

The post બોક્સ ઓફિસ પર રણવીર-વાણી સ્ટારર ફિલ્મ ‘Befikre’ કરી રહી છે શાનદાર કમાણી appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live


Latest Images