Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

ડિઝાઈનર Manish Malhotra ની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

$
0
0

priyanka

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

priyanka1

બોલિવુડના ફેમસ ફેશન ડિઝાઈનર માનીષ મલ્હોત્રાએ મંગળવારે રાત્રે પોતાના ઘર નંબર-૩ માં એક ગ્રાંડ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં પ્રિયંકા ચોપડા, સુશાંત સિંહ રાજપૂત, સોનાલી બેન્દ્રે અને દિયા મિર્ઝા સહિત ઘણા સ્ટાર્સ પહોચ્યા હતા.

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

priyanka2

લાંબા સમયથી બોલિવુડ પાર્ટીઓથી દૂર રહેલ પ્રિયંકા તે દરમિયાન ગ્રે ડ્રેસમાં ડેનિમ જેકેટની સાથે નજર આવી હતી. વાસ્તવમાં પ્રિયંકા તાજેતરમાં હોલિવુડમાંથી મુંબઈ પરત આવી છે. પાર્ટીમાં નેહા ધૂપિયા, સોફી ચૌધરી, પુનિત મલ્હોત્રા અને તેમના પાડોશી નજર આવ્યા હતા. આગળ જુઓ વધુ ફોટા...

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

 

priyanka3

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

priyanka4

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

priyanka5

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

priyanka6

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ

priyanka7

The post ડિઝાઈનર Manish Malhotra ની પાર્ટીમાં જોવા મળ્યો સેલેબ્સનો અલગ અંદાજ appeared first on Vishva Gujarat.


Kareena અને તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ!

$
0
0

kareena

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાનના જન્મને ભલે હજુ થોડા દિવસ થયા હોય પરંતુ હવે એવા ન્યૂઝ છે કે, તે હવે બહુ જલ્દી ફરવા જવાનો છે. પ્રાપ્ત માહિતી મુજબ, તૈમુર બહુ જલ્દી તેના મમ્મી-પપ્પા સાથે યુરોપના ટુર પર જશે.

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena1

પ્રાપ્ત માહિતી મુજબ, 'શેફ' ફિલ્મના શૂટિંગ માટે સૈફ યુરોપ જઈ રહ્યા છે અને આ જ કારણે તેમણે નક્કી કર્યું છે કે, તે તેમની સાથે કરીના અને તૈમુરને પણ લઈને જશે જેથી તેઓ ફેમિલી સાથે વધારે ટાઈમ પસાર કરી શકે.

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena2

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને ઇન્ડસ્ટ્રીમાં પોતાને એક પ્રેરણા તરીકે રજૂ કરી છે. સૈફ અલી ખાનની પત્ની એક્ટ્રેસ કરીના કપૂરે ૨૦ ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ કરીના અને તેના પતિ સૈફ અલી ખાને તૈમુર અલી ખાન પટૌડી રાખ્યું છે.

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena3

તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે.

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena4

કરીના અને સૈફ પોતાના બાળકને આવ્યા પહેલા તેના માટે ઘણી તૈયારી કરી ચૂક્યા છે. કરીનાએ તેના પુત્ર તૈમુરના ડાયપરથી લઈને તેના પારણા સુધીની વ્યવસ્થા પહેલાથી કરી રાખી છે. ઇન્સ્ટાગ્રામ પર ડાયપરડ્રામા નામના એકાઉન્ટે કરીનાના છોટે નવાબની નર્સરીનો ફોટો શેર કર્યો છે. કરીનાની આ ડ્રીમ નર્સરીને બિબ્સ એન ક્રિબ્સે તૈયાર કર્યો છે.

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena5

બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર તેનો પ્રેગ્નન્સી પીરિયડ ખૂબ એન્જોય કર્યો છે. આ જ કારણ છે કે, ડિલીવરી પહેલા તે ઘણા ફોટોશૂટમાં નજર આવી ચૂકી છે. કરીના મમ્મી બનવાની ખુશીમાં અવારનવાર પાર્ટી પણ કરતી હતી.

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena6

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena7

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena8

તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ

kareena9

The post Kareena અને તૈમુર અલી ખાન વેકેશન માટે જશે યુરોપ! appeared first on Vishva Gujarat.

ભારતમાં સૌથી પહેલા રિલીઝ થશે Deepika Padukone ની હોલિવુડ ફિલ્મ

$
0
0

xxx

દીપિકા પાદુકોણ તેની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મને લઈને પણ ઉત્સાહિત છે. આ ફિલ્મ ૨૦૧૭ માં રિલીઝ થવાની છે. દીપિકા પાદુકોણે જણાવ્યું છે કે, XxX:The Return of Xander Cage ભારતમાં અન્ય દેશો પહેલા રિલીઝ થશે. આ ફિલ્મ ૧૪ જાન્યુઆરીએ થિયેટરમાં આવશે. આ માહિતી તેણે ટ્વીટર પર આપી છે. તમને જણાવી દઈએ કે, બોલિવુડની 'મસ્તાની' કમાલનું એક્શન કરતા જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડની કેટલીક હિરોઈન ફિલ્મોમાં જ સ્ટન્ટ્સ કરતી નજર આવે છે, પરંતુ દીપિકા પાદુકોણ હોલિવુડ ફિલ્મમાં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે. તે પોતાની રોમેન્ટિક છબીને તોડી તેની આગામી ફિલ્મ xXx: The Return of Xander Cage માં એક્શન કરતી નજર આવશે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે. ખતરનાક સ્ટંટ્સ અને ઈંટીમેંટ સીનની સાથે દીપિકા પાદુકોણે હોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

દીપિકા પાદુકોણની ફર્સ્ટ હોલિવુડ ફિલ્મ xXx: The Return of Xander Cage નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દીપિકાની સાથે હોલિવુડ સ્ટાર વિન ડિઝલ પણ જોવા મળે છે. બંનેની કેમેસ્ટ્રી વધારે શાનદાર નજર આવી રહી છે. દીપિકાના લૂક, સ્ટાઈલ, સ્ટન્ટ્સ અને હોટ સીન હોલિવુડથી લઈને બોલિવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે.

ખતરનાક સ્ટંટ્સ અને હોટ ઈંટીમેંટ સીનથી ભરપૂર xXx મૂવી સીરીઝની ત્રીજી ફિલ્મ xXx: The Return of Xander Cage માં દીપિકા વિન ડિઝલની સાથે સેરેના એંગરનો રોલ પ્લે કરી રહી છે. આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૧૭ માં રિલીઝ થશે.

The post ભારતમાં સૌથી પહેલા રિલીઝ થશે Deepika Padukone ની હોલિવુડ ફિલ્મ appeared first on Vishva Gujarat.

સારા, સુહાના કે શનાયા, જાણો કોણ હશે બોલિવુડની આગામી સ્ટાર?

$
0
0

bollywood

સારા અલી ખાન

sara

બોલિવુડ સ્ટાર કિડ્સના સ્ટાર પેરેન્ટ્સ તો મોટા પડદા પર પોતાનો જલવો બતાવી ચૂક્યા છે, હવે સિનેપ્રેમીઓના આ સ્ટાર કિડ્સની બોલિવુડમાં એન્ટ્રી કરવાની રાહ જોઈ રહ્યા છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન અને ઈબ્રાહમ અલી ખાન અવારનવાર ચર્ચામાં રહે છે.

સારા અલી ખાન

sara1

જ્યાં સારા અલી ખાન પોતાની સુંદરતાને લઈને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બનેલ છે તો બીજી તરફ, ઇબ્રાહમ અલી ખાન પણ પોતાના પિતા સૈફ અલી ખાન જેવા લુક્સને લઈને ચર્ચામાં રહે છે. પ્રાપ્ત માહિતી મુજબ, સારા બહુ જલ્દી બોલિવુડમાં ડેબ્યુ કરી શકે છે પરંતુ ઈબ્રાહમનું કેટલાક વર્ષો પછી ઇન્ડસ્ટ્રીમાં આવવાનું પ્લાનિંગ છે.

સારા અલી ખાન

3

સારા બહુ જલ્દી કરણ જોહરની ફિલ્મથી ડેબ્યુ કરવા જઈ રહી છે પરંતુ ફિલ્મ ડેબ્યુ કર્યા પહેલા તે કરીના કપૂરની બર્થડે પાર્ટીથી લઈને અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં નજર આવી છે.

સુહાના

4

માત્ર સારા અલી ખાન નહિ પરંતુ શાહરૂખ ખાનની પુત્રી સુહાના પણ આ રેસમાં પાછળ નથી. ૧૬ વર્ષની સુહાના પોતાના સુપરસ્ટાર પિતાની બર્થડે પાર્ટીમાં પોતાના લુક્સને લઈને અને પોતાના બિકીની પિક્સને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી છે.

 સુહાના

5

સારા અને સુહાનાની સાથે હવે એક્ટર સંજય કપૂરની પુત્રી શ્નાયા કપૂરનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે.

 સુહાના

6

શાહરૂખ ખાને જાતે આ વાતનો ખુલાસી કર્યો હતો કે, સુહાના બોલિવુડમાં એન્ટ્રી કરવા ઈચ્છે છે.

અનન્યા પાંડે

7

સુહાનાની ફ્રેન્ડ અને ચંકી પાંડે અને ભાવના પાંડેની પુત્રી અનન્યા પાંડે પણ એવા સ્ટાર કિડ છે જે પોતાના અપીરિયન્સથી મીડિયાનું ધ્યાન આકર્ષિત કરતી આવી છે.

આલિયા ઈબ્રાહીમ

9

એન્ટ્રેસ પૂજા બેદીની પુત્રી આલિયા ઈબ્રાહીમની સુંદરતાની ચેચા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં રહી છે.

આલિયા ઈબ્રાહીમ

8

બોલ્ડ એન્ડ બ્યુટીફૂલની પરફેક્ટ મિસાલ છે આલિયા. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ શાનદાર તસ્વીર આ વાતની સાક્ષી છે.

 

 

The post સારા, સુહાના કે શનાયા, જાણો કોણ હશે બોલિવુડની આગામી સ્ટાર? appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

$
0
0

Beautiful Photos of actress Sonam Kapoor1

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

જુઓ..’Badi Door Se Aaye Hai’ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos

$
0
0

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

'Badi Door Se Aaye Hai' એક બીજા ગ્રહ પર વસતા પરિવારની વાર્તા છે જે 'કારા' નામના પ્લેનેટ પરથી પૃથ્વી પર આવે છે. આ ફેમેલીને પૃથ્વી પર આવતાની સાથે જ ત્યાના લોકો અને બધી જ વસ્તુઓ ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે જેનાથી તેમને ઘણી એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફેમેલીનું નામ છે 'ઘોટાલા ફેમેલી'. સબ ટીવીનો આ શો રાત્રે ૯.૩૦ પ્રસારિત થાય છે. આ એક કોમેડી શો છે જે ૯ જૂન ૨૦૧૪ ના રોજ શરુ થયો હતો. આજે એક વર્ષ ઉપર પણ થયું તેમ છતાય આ શોની પોપ્યુલારીટી વધી રહી છે.

આજે અમે તમારા માટે આ જ 'ઘોટાલા ફેમેલી' ના ફેમેલી મેમ્બર્સની રીયલ ફેમેલી સાથેના Rare Photos લઈને આવ્યા છીએ. આગળ જુઓ વધુ ફોટા....

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

Rare Photos of 'Badi Door Se Aaye Hai' Star Cast With Real Family

The post જુઓ..’Badi Door Se Aaye Hai’ ના સ્ટાર્સના રીયલ ફેમેલી સાથેના Rare Photos appeared first on Vishva Gujarat.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

$
0
0

instagram-pics-malaika-arora-khan-was-holidaying-in-goa

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-1

બોલીવુડની જાણીતી આઈટમ ડાન્સર અને અભિનેત્રી Malaika Arora Khan આ દિવસોમાં ચર્ચામાં છે. સલમાન ખાનની ભાભી મલાઈકા અરોરા ખાન પોતાના હોલીડેના કારણે ચર્ચામાં છે.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-2

આ વખતે તેમનું ચર્ચામાં આવાનું કારણ એ છે કે, જયારે તેમના પતી અરબાઝ ખાન પોતાના ભાઈ સલમાન ખાન ના ૫૧ માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે મલાઈકા ગોવામાં પહોંચી ગઈ હતી. મલાઈકા અરોરા ખાને આ તસ્વીર પોસ્ટ કરી કેપ્શન દ્વ્રારા જણાવ્યું છે કે, તે નવા વર્ષની ઉજવણી માટે ગોવા પહોંચી છે.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-3

સલમાન ખાને જન્મદિવસે ના આવું ઘણી વાતો તરફ ઈશારો કરે છે. મલાઈકા અરોરા ખાન અને તેમણે અરબાઝ ખાને છુટાછેડાની અરજી દાખલ કરી છે. લાંબા સમયથી બંનેને વચ્ચે તણાવની ખબરો મીડિયામાં આવી રહી છે.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-4

આમ તો ઘણી જગ્યાએ મલાઈકા અરોરા ખાન હોલીડેની દીવાની છે અને ઘણી વખત મનમોહક સ્થળો પર હોલીડે માટે જાતી રહે છે. તમે અહી તેમની માલદીવ હોલીડેની તસ્વીર જોઈ શકો છો. તે પોતાની હોલીડેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-5

ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા ખાનનું આલ્બમ 'ગુરુ નાલ ઈશ્ક મિટા' આજે પણ લોકો ભૂલ્યા નથી. મલાઈકા અરોરા ખાનએ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત શાહરૂખ ખાન સાથે 'છૈયાં છૈયાં' ગીતથી કરી હતી.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-6

મલાઈકા અરોરા ખાન પોતાના ઘણા ગીતોથી જાણીતા છે, પરંતુ 'મુ્ન્ની બદનામ હુઈ' ચાહકોને ઘણું પસંદ આવ્યું છે.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-7

મલાઈકા અરોરા ખાન પોતાની બોડી ફિટનેસ માટે જાણીતી છે અને તેના માટે તે દરરોજ એક્સસાઈઝ કરે છે.

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-8

મલાઈકા અરોરા ખાને પોતાના પતિ અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડક્શન ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો છે. જેમાં 'દબંગ', 'દબંગ ૨' અને 'ડોલી કી ડોલી' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મલાઈકા અરોરા ખાન એક બાળકની માતા છે અને તેમના દીકરાનું નામ અરહાન છે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-9

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-10

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-11

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-12

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-13

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-14

મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા

malaika-arora-khan-was-holidaying-in-goa-15

The post મલાઈકા અરોરા ખાન હોલીડે એન્જોય કરવા પહોંચી ગોવા appeared first on Vishva Gujarat.

See pics: ટીવી સિરીયલ ‘Naagin 2’ની આ એક્ટ્રેસે કરી સગાઈ

$
0
0

aashka

આશ્કા ગોરાડિયા

aashka1

ટેલીવિઝનનો ફેમસ શો 'નાગિન' માં મહત્વનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ આશ્કા ગોરાડિયાએ તાજેતરમાં તેના બોયફ્રેન્ડ બ્રેંટ ગ્લોબ સાથે એક પ્રાઈવેટ સેરેમનીમાં સગાઈ કરી લીધી છે. સગાઈના કેટલાક ફોટોઝ આશ્કાએ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા છે.

આશ્કા ગોરાડિયા

aashka2

જો કે, આ કપલે હજુ મેરેજની ડેટ નક્કી કરી નથી પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ તેમના મેરેજ ૨૦૧૭ માં થશે.

આશ્કા ગોરાડિયા

aashka3

તાજેતરમાં આશ્કાએ જણાવ્યું હતું કે, તે આગામી વર્ષે તેના બોયફ્રેન્ડ બ્રેંટ ગ્લોબ સાથે મેરેજ કરશે. આશ્કાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના અને બ્રેંટના રોમેન્ટિક ફોટોઝથી ભરેલું છે.

આશ્કા ગોરાડિયા

aashka4

આશ્કાએ જણાવ્યું કે, આવતા વર્ષે તેઓ મેરેજ કરશે. હજુ સુધી તેમણે મેરેજ માટે પ્રપોઝ કર્યો નથી. વેડિંગ ઇન્ડિયન અને કેથોલિક ટ્રેડીશનથી થશે.

આશ્કા ગોરાડિયા

aashka5

બ્રેંટના પરિવારના વખાણ કરતા આશ્કાએ કહ્યું હતું કે, તેના પેરેન્ટ્સ બહુ સારા છે. મને બીજો છોકરો મળી શકત પરંતુ આવી ફેમિલી મને ક્યારેય મળશે નહિ. આગળ જુઓ વધુ ફોટા...

આશ્કા ગોરાડિયા

aashka6

આશ્કા ગોરાડિયા

aashka7

આશ્કા ગોરાડિયા

aashka8

આશ્કા ગોરાડિયા

aashka9

આશ્કા ગોરાડિયા

aashka11

આશ્કા ગોરાડિયા

aashka12

આશ્કા ગોરાડિયા

aashka13

આશ્કા ગોરાડિયા

aashka14

The post See pics: ટીવી સિરીયલ ‘Naagin 2’ ની આ એક્ટ્રેસે કરી સગાઈ appeared first on Vishva Gujarat.


શૂટિંગ માટે જમાઈની ફેક્ટરીએ પહોચ્યા Amitabh Bachchan

$
0
0

amitabh

અમિતાભ બચ્ચન

amitabh1

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમની દિલ્હી ટ્રીપના કેટલાક ફોટા શેર કર્યા છે. અમિતાભે તેમના ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ્સ દ્ધારા તેની માહિતી આપી અને તેના કેટલાક ફોટા પણ તેમણે શેર કર્યા છે.

અમિતાભ બચ્ચન

amitabh2

ફિલ્મ 'પિંક' માં બેસ્ટ એક્ટિંગ કરનાર અમિતાભે ફેસબુક પર તેમની ભાણી નવ્યા નંદા અને ભાણિયા અગસ્તયા સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે.

અમિતાભ બચ્ચન

amitabh3

અમિતાભે ફેસબુક પર લખ્યું કે, ''સવારે સવારે જતા રહ્યા દિલ્હી, એક ફિલ્મ બનાવવા મારા 'જમાઈ' ની ફેક્ટરી એસ્કોર્ટ્સમાં.. અને પરત પણ આવી ગયા...પરંતુ સૌથી ખાસ પલ... મારા પૌત્ર અને પૌત્રીને મળવું...''

અમિતાભ બચ્ચન

amitabh4

અમિતાભે આગળ લખ્યું કે, ''બાળકો કેટલા મોટા થઇ જતા હોય છે... હમણાં તો તેમની મમ્મીને અમે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જઈ રહ્યા હતા તેની ડિલીવરી માટે... અને હવે આ સ્થિતિ અદ્દભુત...!!''

અમિતાભ બચ્ચન

amitabh5

વાસ્તવમાં અમિતાભ બચ્ચન તેમના જમાઈની ટ્રેકટર ફેક્ટરીના એક પ્રમોશનલ વિડીયોના શૂટિંગ માટે દિલ્હી આવ્યા હતા.

અમિતાભ બચ્ચન

amitabh6

અમિતાભે તેની માહિતી ટ્વિટર એકાઉન્ટ દ્ધારા આપી હતી કે, તે દિલ્હીમાં તેમની જમાઈની ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા.

અમિતાભ બચ્ચન

amitabh7

અમિતાભના જમાઈ નિખિલ નંદા એક બિઝનેશમેન છે. દિલ્હીમાં તેમની ટ્રેકટર બનાવવાની ફેક્ટરી છે. તેમની કંપનીનું નામ એસ્કોર્ટ્સ લિમિટેડ છે.

 

The post શૂટિંગ માટે જમાઈની ફેક્ટરીએ પહોચ્યા Amitabh Bachchan appeared first on Vishva Gujarat.

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

$
0
0

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-1

મોડલ ક્રિસી ટાઇગને તાજેતરમાં જ ‘Elle Australia’ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. તે આ મેગેઝીનની કવર ગર્લ પણ બની છે.

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-2

ક્રિસી ટાઇગનનું ઘણા સમય બાદ કોઈ ફોટોશૂટ જોવા મળ્યું છે. તેમણે ડિફરન્ટ એંગલથી શૂટ કરાવ્યું છે. કેટલાક ફોટોસમાં તેમણે લેગકટ તો કેટલાક ફોટોસમાં તે ક્લીવેજ શો કરતી દેખાઈ રહી છે. તેમના ફોટોસ ફોટોગ્રાફર માઈક રોશનથાલે ક્લિક કર્યા છે.

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-3

તમને જણાવી દઈએ કે, તેમણે સ્ટાઈલ રશેલ વેમૈને આપી છે. તેમણે બ્લેક એન્ડ વ્હાઈટ કલરની ડ્રેસેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. મેગેઝીનનો આ ઈસ્યું જાન્યુઆરી મહિનાનો છે. તેમણે પોતાના આ ફોટોશુંટના કેટલાક ફોટોસ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

જુઓ આગળ વધુ ફોટોસ...

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-4

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-5

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-6

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-7

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-8

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-9

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-10

બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના

chrissy-teigen-hottest-photoshoot-for-elle-australia-11

The post બ્લેક બિકીનીમાં ડીપ ક્લીવેજ શો કરતી જોવા મળી આ હસીના appeared first on Vishva Gujarat.

જાણો.. તમારા ફેવરિટ બોલિવુડ સેલેબ્સ ક્યાં સેલિબ્રેટ કરશે New Year

$
0
0

bollywood123

બોલિવુડ સેલિબ્રિટીઝ

bollywood

નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારની યોજના બનાવી રહ્યા છે પરંતુ શું તમને ખબર છે કે, આમિર ખાન, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, એશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, સંજય દત્ત અને સૈફ અલી ખાન જેવી બોલિવુડ હસ્તીઓ તેમના પરિવારની સાથે નવા વર્ષનું સ્વાગત કરવાનું વિચારી રહ્યા છે. તો આવો જાણીએ બોલિવુડના ક્યા-ક્યા સેલિબ્રિટીઝ કેવી રીતે નવા વર્ષનું વેલકમ કરવાનું વિચારી રહ્યા છે.

સૈફ અલી ખાન

kareena

થોડા દિવસ પહેલા જ ડેડી બનેલ સૈફ અલી ખાન કંઇક વધારે નવા વર્ષનું સેલિબ્રેશન કરવાના લાગે છે. સૈફ તેમની પત્ની કરીના અને પુત્ર તૈમુરની સાથે ઘરે જ રહી નવા વર્ષનું સ્વાગત કરશે.

એશ્વર્યા રાય બચ્ચન

aish

એશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા અને પતિ અભિષેક બચ્ચનની સાથે દુબઈ જવા નીકળી ચૂકી છે. આ ત્રણેય ત્યાં જ નવા વર્ષનું સ્વાગત કરશે.

અક્ષય કુમાર

akshay

અભિનેતા અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિંકલ સાથે પહેલાથી જ કેપટાઉનમાં છે.

દીપિકા પાદુકોણ

ranveer

અભિનેત્રી દીપિકા પાદુકોણ તેના બોયફ્રેન્ડ રણવીર સિંહ સાથે દુબઈ જવા માટે પહેલાથી રવાના થઇ ચૂકી છે.

અનુષ્કા શર્મા

anushka

અનુષ્કા શર્મા અત્યારે વિરાટ કોહલી સાથે દહેરાદૂનમાં છે અને આ બંને ત્યાં જ નવું વર્ષ સેલિબ્રેટ કરવાના છે.

સંજય દત્ત

sanjay-dutt

બોલિવુડના સંજુ બાબા જેઓ આ વર્ષે જેલમાંથી મુક્ત થયા છે તે તેમની પત્ની માન્યતા અને બાળકોની સાથે નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે ઇન્ડિયાની બહાર જવાના છે.

યામી ગૌતમ

yami-gautam

ચંડીગઢની યામી ગૌતમ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને નવા વર્ષના સ્વાગત માટે તેમણે કોઈ ખાસ યોજના બનાવી નથી.

હની સિંહ

ડિપ્રેશન માંથી પસાર થઇ રહેલ રેપર હની સિંહ નવી ધૂન પર કામ શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે અને તે તેમના પરિવાર અને ફ્રેન્ડની સાથે નવા વર્ષની ઉજવણી કરશે.

જેકલીન ફર્નાડીઝ

jacqueline

જેકલીન ફર્નાડીઝ કોલંબોમાં તેમના પરિવારની સાથે નવા વર્ષની ઉજવણી કરશે.

મલાઈકા અરોડા ખાન

malaika

મલાઈકા અરોડા ખાન ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે ગોવા પહોચી ચૂકી છે.

પ્રભાસ

prabhs

'બાહુબલી' અભિનેતા પ્રભાસ નવા વર્ષે પણ શૂટિંગમાં વ્યસ્ત રહેશે. અત્યારે તે 'બાહુબલી ૨' નું શૂટિંગ કરી રહ્યા છે.

 

The post જાણો.. તમારા ફેવરિટ બોલિવુડ સેલેબ્સ ક્યાં સેલિબ્રેટ કરશે New Year appeared first on Vishva Gujarat.

Salman Khan એ કબુલ્યું તેના મેરેજ થઈ ગયા છે, શાહરુખ આશ્ચર્યમાં !

$
0
0

salman1

સલમાન ખાન અને શાહરૂખ ખાન

salman2

મુંબઈમાં સ્ટાર પ્લસ સ્ક્રીન એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત બોલિવુડના બધા મોટા સ્ટાર તેમાં નજર આવ્યા હતા. આ ફંક્શન એટલા માટે ખાસ હતું કારણકે ઘણા સમય પછી આ ફંક્શન કિંગ ખાન અને દબંગ ખાને સાથે હોસ્ટ કર્યું હતું.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

salman3

એવોર્ડ નાઈટના બહાને પણ સલમાન ખાન અને શાહરૂખ ખાનનું સાથે આવવું તેમના ફેંસ માટે બહુ મોટી ખબર છે. શો ના હોસ્ટ શાહરૂખ-સલમાનની જેવી એન્ટ્રી થઇ કે એક પછી એક કોમેડી શરુ થઇ ગઈ હતી.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

salman4

શાહરૂખ અને સલમાને લોકોએ ખૂબ એન્ટરટેન કર્યા. તેઓ જેવા સાથે આવ્યા કે કરણ-અર્જુન સ્ક્રીન પર શરુ કરી દેવામાં આવી હતી અને શાહરૂખ સલમાનના માથા પરથી પરસેવો લુછતા નજર આવ્યા હતા.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

salman5

ઉલ્લેખનીય છે કે, જ્યારે શો માં સલમાન અને શાહરૂખની મસ્તી ચાલતી હતી ત્યારે સલમાને કબુલ્યું તેના મેરેજ થઈ ગયા છે અને આ સાંભળી શાહરૂખ સહિત બધા આશ્ચર્યચકિત થઇ જાય છે.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

salman6

સ્ટેજ પર સલમાન-શાહરૂખે કહ્યું કે, તે બંને મળીને આમિર ખાનની 'દંગલ' જરૂર જોશે. શો માં પરફોર્મન્સનો સિલસિલો પણ ચાલ્યો હતો. સોનમ કપૂરે રેખાના સોંગ પર ડાંસ કર્યો હતો. રેખાએ પણ પરદેસીયા સોંગ પર સોનમની સાથે ડાંસ કર્યો હતો.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

salman7

રેખાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. તેની સાથે ટાઇગર શ્રોફ, ઝરીન ખાન અને સલમાન ખાને પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.

સલમાન ખાન અને શાહરૂખ ખાન

salman8

આ એવોર્ડ નાઈટમાં દીપિકા પાદુકોણને સ્ટાઈલ આઇકોનના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. વરુણ ધવનને બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ મળ્યો છે અને ડેડી સાથે એવોર્ડ લેવા આવેલ વરુણ ખૂબ ઈમોશનલ થઇ ગયા હતા. તેમનું માનવું છે કે, પિતાને ગર્વ થશે કે મને કોમેડી એવોર્ડ મળ્યો છે. સુશાંત સિંહ રાજપૂતને બેસ્ટ એક્ટર ક્રિટિકનો એવોર્ડ મળ્યો છે.

The post Salman Khan એ કબુલ્યું તેના મેરેજ થઈ ગયા છે, શાહરુખ આશ્ચર્યમાં ! appeared first on Vishva Gujarat.

BB10: શું બિગ બોસનો શો સ્ક્રિપ્ટેડ છે?

$
0
0

salman

ઘણા વર્ષોથી હંમેશા એવી અટકળ લગાવવામાં આવે છે કે, બિગબોસ રિયાલીટી શો નહિ પરંતુ સ્ક્રીપ્ટેડ છે. શો ના કન્ટેસ્ટંટને સ્ક્રિપ્ટ આપવામાં આવે છે અને તેમને તેમના પ્રમાણે નિશ્ચિત રકમ અને મુદ્રાઓમાં રજૂ થવા માટે કહેવામાં આવે છે.

તાજેતરમાં પ્રિયંકા જગ્ગા, સલમાન ખાન તરફથી શો માંથી નીકાળી દેવામાં આવી છે. શો માંથી નીકળ્યા પછી પ્રિયંકા તરફથી સોશિયલ મીડિયા પર એવું સ્વીકારવામાં પણ આવ્યું કે આ શો સ્ક્રિપ્ટેડ હતો.

પરંતુ શું હકીકતમાં આ વાત સાચી છે? તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં બિગબોસ૧૦ શો ને મોનીટર કરતા બતાવવામાં આવ્યું છે. જેઓ આ પ્રકારની બધી અફવાહોને ફગાવે છે.

વિડીયો પરથી ખબર પડે છે કે, બિગબોસના ઘરના સભ્ય પણ કોઈ સ્ક્રિપ્ટ ફોલો કરે છે કે નહિ? અથવા તે પ્રકારની કોઈપણ માપદંડમાં રજૂ થઇ રહ્યા છે કે નહિ જેવું શો બનાવવા માટે નિર્દેશ આપવામાં આવે છે.

The post BB10: શું બિગ બોસનો શો સ્ક્રિપ્ટેડ છે? appeared first on Vishva Gujarat.

એક્સ વાઈફની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે Hrithik Roshan

$
0
0

hrithik1

એક્સ વાઈફની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે Hrithik Roshan

hrithik1

બોલિવુડનું એક્સ કપલ હૃતિક રોશન અને સુઝેન ખાનના ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. તમને જણાવી દઈએ કે, હૃતિક રોશન તેમની એક્સ વાઈફ અને બાળકો સાથે હોલિડે પર ગયા છે. અલગ થયાના બે વર્ષ પછી પણ તેમની ફ્રેન્ડશિપ સારી છે.

એક્સ વાઈફની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે Hrithik Roshan

hrithik2

બંને દુબઈમાં બાળકો સાથે ખૂબ મસ્તી કરી રહ્યા છે અને તેના ફોટા તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેની પહેલા હૃતિક રોશન ક્રિસમસ માટે ફ્રાંસ પહોચ્યા હતા. હવે ન્યૂયરને ખાસ બનાવવા માટે તેઓ દુબઈ પહોચી ગયા છે.

એક્સ વાઈફની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે Hrithik Roshan

hrithik3

ઉલ્લેખનીય છે કે સુઝેને કહ્યું હતું કે, અમે બંને અલગ થઈ ગયા છીએ પરંતુ અમે અમારા બાળકો માટે કમિટેડ છીએ. અમે એકબીજાનું સમ્માન કરીએ છીએ.

એક્સ વાઈફની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે Hrithik Roshan

hrithik4

એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી સુઝેન અને હૃતિકે ૨૦ ડિસેમ્બર ૨૦૦૦ ના રોજ તેમણે મેરેજ કરી લીધા હતા. ૧૭ વર્ષ પછી તેમણે ૨૦૧૩માં અલગ થવાનો નિર્ણય લીધો હતો.

એક્સ વાઈફની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે Hrithik Roshan

hrithik5

પ્રાપ્ત માહિતી મુજબ, આ બંને અલગ થતા મીડિયામાં ઘણા ચર્ચા થઈ હતી. મીડિયામાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા કે, સુઝેનનું અભિનેતા અર્જુન રામપાલ સાથે અફેર હતું અને આ કારણે બંને વચ્ચે તલાક થયા હતા. ક્યારેક એવું પણ કહેવામાં આવ્યું કે,  હૃતિકના કારણે આ બંને અલગ થયા હતા.

The post એક્સ વાઈફની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહ્યા છે Hrithik Roshan appeared first on Vishva Gujarat.

એક્ટર Arjun Kapoor એ કર્યું એવું કામ, મળી કાનૂની નોટિસ

$
0
0

arjun

ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર તેમના ઘરને લઈને નવા વિવાદમાં ફસાઈ ગયા છે. અર્જુનને મુંબઈ મહાનગરપાલિકા એટલે કે, બીએમસી તરફથી એક નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ અર્જુનના ઘરની છત પર બનેલ ગેરકાયદેસર જીમના કારણે મળી છે.

તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂર મુંબઈના જૂહુ વિસ્તારમાં સ્થિત રહેજા આર્કિડમાં રહે છે. છેલ્લા એક અઠવાડિયાથી બીએસીને આ માહિતી મળી કે, અર્જુને તેમની બિલ્ડીંગના ટેરેસ પર ગેરકાયદેસર બાંધકામ કરી એક રૂમ બનાવ્યો છે. બીએમસીને જેવી આ માહિતી મળી કે અધિકારીઓએ અર્જુન કપૂરને નોટિસ મોકલી દીધી છે.

નોટિસ મુજબ, જો અર્જુન કપૂર આગામી એક અઠવાડિયામાં આ રૂમને તોડતા નથી તો બીએમસી પોતે તેમના ઘરે જઇને કાર્યવાહી કરશે. અર્જુન કપૂરની પહેલા કોમેડિયન કપિલ શર્મા પણ ગેરકાયદેસરમાં બાંધકામમાં ફસાયા હતા.

The post એક્ટર Arjun Kapoor એ કર્યું એવું કામ, મળી કાનૂની નોટિસ appeared first on Vishva Gujarat.


Flashback 2016 : આ સેલિબ્રિટીઝ આ વર્ષે બન્યા Parents

$
0
0

bollywood

કરીના કપૂર

kareena

સૈફ અલી ખાનની પત્ની એક્ટ્રેસ કરીના કપૂરે મંગળવારે પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ કરીના અને તેના પતિ સૈફ અલી ખાને તૈમુર અલી ખાન પટૌડી રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, કરીના સૈફ અલી ખાનની બીજી પત્ની છે. પ્રથમ પત્ની અમૃતાથી સૈફ અલી ખાનનો એક પુત્ર અને એક પુત્રી છે. એક તરફ જ્યાં સૈફ હવે ત્રીજી વાર પિતા બન્યા છે. તો બીજી તરફ, કરીનાનું આ ફર્સ્ટ બેબી છે. તો આજે અમે તમને જણાવીશું એવા સેલિબ્રિટીઝ વિશે જેઓ આ વર્ષે પેરેન્ટ્સ બન્યા છે.

શ્વેતા તિવારી-અભિનવ કોહલી

tiwari

શ્વેતા તિવારીએ ૭ નવેમ્બર ૨૦૧૬ ના રોજ પુત્રને જન્મ આપ્યો છે. શ્વેતાને તેના પહેલા પતિથી એક ૧૬ વર્ષની પુત્રી પણ છે. જેનું નામ પલક છે. ઉલ્લેખનીય છે કે, શ્વેતાએ ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ અભિનેતા અભિનવ કોહલીની સાથે બીજા મેરેજ કર્યા હતા. આ અગાઉ તેના મેરેજ રાજા ચૌધરી સાથે થયા હતા, જે ૨૦૦૭ માં છૂટાછેડાની સાથે સમાપ્ત થઈ ગયા હતા.

માનસી પારેખ-પાર્થિવ ગોહિલ

mansi-parekh

માનસી પારેખે ૨૮ નવેમ્બરે એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. ટીવી એક્ટ્રેસ માનસી પારેખ પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલની પત્ની છે. આ કપલના લગ્નને એક દાયકો પસાર થઈ ગયો છે. માનસી પારેખ ગોહિલ એક ટીવી એક્ટ્રેસ છે. ઇન્‍ડિયા કોલીંગ શોથી ફેમસ થયેલ માનસીએ ત્‍યારબાદ સ્‍ટાર પ્લસનો શો ગુલાલમાં મહત્‍વનું પાત્ર ભજવ્‍યું હતું. આ સિવાય માનસીએ 'કૈસા યે પ્યાર હૈ', 'કસૌટી જિંદગી કી', 'ગુલાલ', 'સપના બાબુલ કા... બિદાઈ' અને 'કુછ તો લોગ કહેંગે' જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.

ફવાદ ખાન- સદફ ખાન

favad

ફવાદ ખાનની પત્ની સદફ ખાને ઓકટોબર ૨૦૧૬ માં પુત્રીને જન્મ આપ્યો છે. પાકીસ્તાની એક્ટર ફવાદ પહેલાથી એક પુત્રના પિતા પણ છે, જેનું નામ અયાન ખાન છે.

ગીતા બસરા- હરભજન સિંહ

geeta-basra

ગીતા બસરાએ ૨૭ જુલાઈ ૨૦૧૬ ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો છે. ભજ્જી અને ગીતા બસરાની પુત્રીનું નામ હિનાયા હીર પલાહા છે.

તુષાર કપૂર

tushar

બોલિવુડ એક્ટર તુષાર કપૂર મેરેજ વગર એક બેબી બોયના પિતા બની ગયા છે. આ ખબરથી તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધાને સરપ્રાઈઝ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે, તુષારે પોતાના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે.

શ્વેતા સાલ્વે-હરમીત સેઠી

shveta-salve

ટીવી એક્ટ્રેસ શ્વેતા સાલ્વે ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ પુત્રીને જન્મ આપ્યો છે. ટેલિવિઝનની ફેમસ અભિનેત્રીઓમાં સામેલ શ્વેતા સાલ્વે ઘણી સિરિયલ્સમાં પોતાનો જલવો બતાવી ચૂકી છે. શ્વેતા સાલ્વે એક થા ચંદર એક થી સુધા, કિટી પાર્ટી, લેફ્ટ રાઈટ લેફ્ટ, ખતરો કે ખેલાડી ૨, ઝલક દિખલા જા - ૧, કહી કિસી રોઝ જેવી સિરિયલ્સ અને રિયાલીટી શો માં પણ કામ કર્યું છે.

જેનેલિયા ડિસોઝા - રિતેશ દેશમુખ

jeneliya

જેનેલિયાએ ૧ જૂન ૨૦૧૬ ના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે. તેનું નામ રાહિલ રાખવામાં આવ્યું છે. જેનેલિયાએ ૩ ફેબ્રુઆરી ૨૦૧૨ એ બોલીવુડ એકટર રીતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા હતા. કથિતરૂપે તેમનું અફેર વર્ષ ૨૦૦૩ માં ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ ના સેટ પર શરુ થયું હતું. કે. વિજયા રાવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મથી બંને સ્ટાર્સે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

અર્પિતા ખાન અને આયુષ શર્મા

arpita

સલમાન ખાનની બહેન અર્પિતાએ ૩૦ માર્ચ ૨૦૧૬ ના રોજ એક પુત્રને જન્મ આપ્યો છે. તેનું નામ તેમણે રાહિલ રાખ્યું છે. અર્પિતાએ ૨૦૧૪ માં આયુષ શર્મા સાથે મેરેજ કર્યા હતા.

શબ્બીર આહલુવાલિયા-કાંચી કૌલ

sabbir

'કુમકુમ ભાગ્ય' નો લીડ એક્ટર શબ્બીરની પત્ની કાંચીએ ૧૮ ફેબ્રુઆરીએ પુત્ર ઇવાર આહલુવાલિયાને જન્મ આપ્યો છે.

આમ્રપાલી ગુપ્તા - યશ સિન્હા

aamrpali

સિરીયલ કુબૂલ હે માં તનવીરના નામથી ફેમસ આમ્રપાલી ગુપ્તાએ માર્ચ ૨૦૧૬ માં પુત્રને જન્મ આપ્યો છે. ૨૩ નવેમ્બર ૨૦૧૨ ના રોજ તેમણે 'તીન બહુરાનિયા' માં પોતાના કોસ્ટાર યશ સિન્હા સાથે મેરેજ કર્યા હતા.

કરણવીર બોહરા-તીજે સિદ્ધુ

teejay

ટીવીના ફેમસ એક્ટર અને એકતા કપૂરના ફેમસ શો 'નાગિન ૨' ના લીડ એક્ટર કરણવીર બોહરા પિતા બની ગયા છે. કરણવીર બોહરાની પત્ની તીજે સિદ્ધુએ આ વર્ષે ટ્વીન્સ બાળકીને જન્મ આપ્યો છે.

રોશની ચોપડા-સિદ્ધાર્થ કુમાર આનંદ

roshniફેમસ ટીવી એક્ટ્રેસ રોશની ચોપડા ફરીથી માતા બની ગઈ છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે.
રોશનીએ ૧૦ ડિસેમ્બર ૨૦૦૬ ના રોજ સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ આનંદ કુમાર સાથે મેરેજ કર્યા હતા. ૫ નવેમ્બર ૨૦૧૨ ના રોજ ફર્સ્ટ બેબીને જન્મ આપ્યો હતો, તેનું નામ જયવીર રાખવામાં આવ્યું છે.

ચાહત ખન્ના

chahat

ટેલીવિઝનની સૌથી ફેમસ સીરિયલોમાંથી એક ટીવી સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈ’ માં આયશા કપૂરનો રોલ કરી પ્લે કરી ચુકેલી અભિનેત્રી ચાહત ખન્નાને તમે જોઈ જ હશે હવે તેમના વિશે જાણકારી મળી છે કે, તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે.

The post Flashback 2016 : આ સેલિબ્રિટીઝ આ વર્ષે બન્યા Parents appeared first on Vishva Gujarat.

શ્રુતિ હસનના Unseen Hot Photos

$
0
0

Shruti Hassan Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

એક સમય એવો હતો જ્યારે શ્રૃતિ હસનને કમલ હસનની દિકરી તરીકે ઓળખાતી હતી. પરંતુ આજે બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરીને શ્રૃતિ હસનને પોતાની એક ઓળખ બનાવી છે.

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 2

જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે, પહેલાની શ્રૃતિ અને અત્યારની શ્રૃતિમાં જમીન આસમાનનો ફરક છે. અત્યારે શ્રૃતિ હસનની સ્ટાઇલ અને યોગ્ય મેકઅપે તેને વધારે સુંદર બનાવી દીધી છે. શ્રૃતિ હસન કમલ હસન અને સાગરિકાની પુત્રી છે. શ્રૃતિ હસન નેચરલી જ સુંદર છે. તે કોઇ પણ મેકઅપ વગર પણ ઘણી સુંદર લાગે છે. શ્રૃતિ ફરવાની શોખીન છે. તેને નવી નવી જગ્યાએ જવું અને જાણવું તેને ખૂબ ગમે છે. શ્રૃતિ હસનની અભિનયની સાથે સારી ગાયિકા પણ છે, અને તેણે કેટલાક સ્ટેજ પર્ફોર્મન્સ પણ કર્યા છે. તો આવો આજે જોઈએ શ્રુતિ હસનના Unseen Hot Photos...

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 6

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 7

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 8

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 10

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 11

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 13

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 14

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 15

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 16

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 17

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 18

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 19

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 21

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 22

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 24

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 26

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 29

શ્રુતિ હસનના Unseen Hot Photos

*

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 32

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 34

Shruti Hassan Unseen Hot Photos 36

Shruti Hassan Unseen Hot Photos 37

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Shocking Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 40

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 41

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 43

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 44

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 45

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 46

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 47

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 48

શ્રુતિ હસનના Unseen Hot Photos

C

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 52

શ્રુતિ હસનના Unseen Hot Photos

Shruti Hassan Unseen Hot Photos 53

The post શ્રુતિ હસનના Unseen Hot Photos appeared first on Vishva Gujarat.

આ છે ટીવીની ‘Tom and Jerry’જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક !

$
0
0

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

જેમ ટોમ એંડ જેરી આખો દિવસ એકબીજાની જ આગળ પાછળ દોડે છે, એકબીજાને હેરાન કરે છે તેવી જ રીતે, આજે અમે તમારા માટે ટેલીવિઝનની એવી જોડીઓ લઈને આવ્યા છે જેમની પરદા પર તમને હંમેશા નોકઝોક અને મીઠી લડાઈ જોવા મળતી હોય છે. જે એકદમ આપણને ટોમ એંડ જેરીની યાદ અપાવી દે છે.

માણેક અને નંદીની
અમને ખાતરી છે કે, ટીવીનું આ કપલ 'માણેક અને નંદીની' ઓનસ્ક્રીન ઘણી વખત એકબીજા સાથે લડાઈ કરતા જોવા મળે છે. જેમની ફાઈટીંગ પણ લોકોને તેમની ફેનફોલોઈંગમાં વધારો કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

રમણ અને ઈશિતા
રમણ અને ઈશિતા ટીવીની હોટ ફેવરેટ જોડી છે. આ બંને વચ્ચે થતી તકરાર બધાથી અલગ છે. બંને એકબીજા સાથે લડે પણ છે અને પ્રેમ પણ એટલો જ કરે છે. ચોક્કસ દર્શકો આ કપલને ઘણું જ પસંદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્ણવ અને ખુશી
લાઈફનો રીયલ મિનીંગ એ છે કે તમે કોઈ એક વ્યક્તિ સાથે બધી જ વસ્તુ શેયર કરી શકો અને તેની કેર પણ કરો. અર્ણવ અને ખુશી નાના પરદા પર આ મિનીંગને સાર્થક કરી ચૂક્યા છે. તેમની વચ્ચેના ખટમીઠાં સંબંધને લોકો આજે પણ યાદ કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

બિટ્ટુ અને મંજુ
બધા જ કપલ વચ્ચે ઝગડા તો થતા જ હોય છે, પણ બિટ્ટુ અને મંજુની જોડી તો કંઈક ખાસ જ છે. બિટ્ટુ અને મંજુ વચ્ચેની નોક્ઝોક દર્શકોનું ઘણું જ મનોરંજન કર્યું છે. દર્શકો આજે પણ તેમના ટીવી પર પાછા ફરવાની રાહ જોઇને બેઠા છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અર્જુન અને આરોહી
દુનિયાની કોઈ પણ વસ્તુને પ્રેમથી જીતી શકાય છે. આપણે ટીવી પર હંમેશા અર્જુન અને આરોહીને એકબીજા પર બુમો પાડતા જોયા છે. તેમ છતાંય તેમની વચ્ચેનો પ્રેમ પણ અદ્દભુત છે. આ કપલ ખરેખર ટોમ એંડ જેરીની યાદ અપાવે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

ગીત અને માન
શરૂઆતમાં બંને વચ્ચે નફરત હતી. આ નફરત સીરીયલ આગળ વધતા પ્રેમમાં પરિણમી હતી. આ દરમિયાન બંને વચ્ચે થયેલા નાના મોટા ઝગડા હંમેશા તેમના ફેંસને આકર્ષવા પર મજબૂર કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

કૃષ્ણા અને સુદ્દેશ
કૃષ્ણા અને સુદ્દેશની જોડી દર્શકોને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. કૃષ્ણા અને સુદ્દેશ એકબીજાની જે રીતે મજાક ઉડાવે છે અને એકબીજાની ઈન્સલ્ટ કરી કોમેડી ઉત્પન્ન કરે છે તે ખરેખર જોવા લાયક હોય છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

અભી અને પ્રજ્ઞા
અત્યારની ટોપ સીરીયલમાંથી એક 'કુમકુમ ભાગ્ય' માં અભી અને પ્રજ્ઞા વચ્ચેનાં નાના-મોટા ઝગડા તેમના પ્રેમનું જ પ્રતિક છે. બંને એકબીજા સાથે ઝગડ્યા વગર રહી જ નથી શકતા. આ કપલ ટોમ એંડ જેરીથી ઈન્સ્પાયર છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

મનીષ અને ભારતી
ભારતી એક ટેલેન્ટેડ અને બબલી યુવતી છે, જયારે મનીષ હેન્ડસમ અને સ્માર્ટ છે. મનીષ અને ભારતી મળીને દર્શકોનું ઘણું જ મનોરંજન કરે છે.

List of 'Tom and Jerry' Couples of Television

List of 'Tom and Jerry' Couples of Television

દયાબેન અને જેઠાલાલ
દયાબેન અને જેઠાલાલને ટીવી પર જોવા એક ટ્રીટ સમાન છે. બંને વચ્ચે એટલી કમાલની કેમેસ્ટ્રી છે બંને વચ્ચેનો ઝગડો પણ એટલો જ મીઠો લાગે છે.

The post આ છે ટીવીની ‘Tom and Jerry’ જોડીઓ, જેઓ ઓનસ્ક્રીન કરે છે ખાટીમીઠી નોકઝોક ! appeared first on Vishva Gujarat.

Flashback 2016 : આ બોલિવુડ એક્ટ્રેસ લગ્નગ્રંથીથી જોડાઈ

$
0
0

wedding

બિપાશા બાસુ

bipasha

વર્ષ ૨૦૧૬ માં જ્યાં એક પછી એક ઘણા કપલ્સનું બ્રેકઅપ થયું તો બીજી તરફ ઘણી એક્ટ્રેસ માટે આ વર્ષ લકી રહ્યું છે. પ્રીતિ ઝીંટા, ઉર્મિલા માતોડકર, બિપાશા બાસુ જેવી ઘણી બોલિવુડ એક્ટ્રેસે આ વર્ષે મેરેજ કર્યા છે. આજે અમે તમને એવી એક્ટ્રેસ વિશે જેમણે આ વર્ષે મેરેજ કર્યા છે.

બિપાશા બાસુ :
અભિનેત્રી બિપાશા બાસુએ આ વર્ષે ૩૦ એપ્રિલે અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે મેરેજ કર્યા હતા. જો કે, બિપાશા અને કરણ કેટલા બોલ્ડ કપલ છે તે બધાને ખબર જ છે. જો કે, બિપાશા બાસુની લવ લાઈફની હિસ્ટ્રી કંઈ સારી નથી તો કરણ સિંહ ગ્રોવરનો મેરેજનો ઈતિહાસ પણ કંઈ ખાસ સારો નથી. પરંતુ હવે બંનેને જોઇને એવું લાગે છે કે,રબને બના દી જોડી!

ઉર્મિલા માતોડકર

urmila

આ વર્ષે ઉર્મિલા માતોડકરે કાશ્મીરી બિઝનેશમેન અને મોડલ મોહસિન અખ્તાર મીર સાથે મેરેજ કર્યા હતા. મેરેજના ફંક્શન ખાનગી રાખવામાં આવ્યા હતા.

અસીન

asin

અસીન અને માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર રાહુલ શર્માની વેડિંગ સેરેમની ૧૯ જાન્યુઆરીમાં દિલ્હીમાં થઇ હતી. આ સેરેમની સંપૂર્ણ ખાનગી રાખવામાં આવી હતી. મેરેજ ક્રિશ્ચિયન અને હિંદુ પરંપરા મુજબ થયા હતા.

અમૃતા રાવ

amrita-rao

અમૃતા રાવે સાત વર્ષના લાંબા અફેર બાદ મેરેજ કર્યા હતા. સુત્રો અનુસાર અમૃતા રાવ અને અનમોલે કેટલાક મિત્રો અને પરિવારની ઉપસ્થિતીમાં છૂપી રીતે લગ્ન કરી લીધા હતા. અમૃતાએ ક્યારેય પોતાના અફેરની ચર્ચા કરી નથી.

હેઝલ કિચ

hezal1

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી યુવરાજ સિંહ ૩૦ નવેમ્બરે (ચંડીગઢ) અને ૨ ડિસેમ્બર (ગોવા) માં અભિનેત્રી હેઝલ કિચની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ત્યારબાદ ૬ ડિસેમ્બરે સંગીત અને ૭ ડિસેમ્બરે દિલ્હી સ્થિત છત્તરપુરમાં એક ભવ્ય રિસેપ્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યું હતું.

શ્વેતા પંડિત

shveta

બોલિવુડ સિંગર શ્વેતા પંડિતે આ વર્ષે મુંબઈમાં પોતાના લોંગટાઈમ ઈટેલિયન બોયફ્રેન્ડ ઇવાનો કુચ્ચી સાથે મેરેજ કર્યા હતા. બંને મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા.

લીઝા હેડન

lisa

'હાઉસફુલ 3' ની એક્ટ્રેસ લીઝા હેડને ૨૯ ઓકટોબરે તેના બોયફ્રેન્ડડીનો લાલવાની સાથે મેરેજ કર્યા હતા. જો કે, છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહેલ આ કપલ ઘણા સમયે એકસાથે જોવા મળ્યું છે. તમને જણાવીએ કે, ૨૦૧૦ માં આવેલ ફિલ્મ 'આયશા' થી ડેબ્યુ કરનાર લીઝા 'ક્વીન', 'રાસકલ્સ', 'ધ શોકીન્સ' માં નજર આવી ચુકી છે.

પ્રીતિ ઝીંટા

preity

પ્રીતિ ઝીંટાએ ૨૯ ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં જીન ગુડઈનફ સાથે ગુપચુપ રીતે મેરેજ કરી લીધા હતા. ૧૩ મે ના રોજ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

The post Flashback 2016 : આ બોલિવુડ એક્ટ્રેસ લગ્નગ્રંથીથી જોડાઈ appeared first on Vishva Gujarat.

વર્ષ ૨૦૧૬માં આ Stars Kids રહ્યા ખૂબ ચર્ચામાં!

$
0
0

bollywood-123

વર્ષ ૨૦૧૬માં આ સ્ટાર કિડ્સ રહ્યા ખૂબ ચર્ચામાં

bollywood

મીડિયા હોય કે સોશિયલ મીડિયા બોલિવુડના દરેક સેલિબ્રિટી હંમેશા કંઇકને કંઇક કારણે ચર્ચામાં રહે છે. વર્ષ ૨૦૧૬ માં ઘણા સેલિબ્રિટીઝ ખૂબ ચર્ચામાં રહે છે. આજે અમે તમને જણાવીશું બોલિવુડસ્ટાર્સના તે સ્ટાર કિડ્સ વિશે જેમને લઈને આ વર્ષે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ છે.

અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા

navya

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નંદા કોઈના કોઈ કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તો બીજી તરફ, નવ્યા તેની પાર્ટીઓના કારણે ચર્ચામાં રહે છે.

એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા

aaradhya

આ વર્ષે બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની પુત્રી અને અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા પાંચ વર્ષની થઇ ગઈ છે. સોશિયલ મીડિયા પર આરાધ્યાને અમિતાભ, અભિષેક અને એશ્વર્યાની સાથે અવારનવાર કેમેરામાં કેદ કરવામાં આવી છે.

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન

saara

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન ૨૩ વર્ષની થઇ ગઈ છે. તાજેતરમાં એવા ન્યૂઝ સામે આવ્યા હતા કે, સારા બહુ જલ્દી બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ ફોટાના કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

શ્રી દેવી અને બોની કપૂરની પુત્રીઓ

shridevi

શ્રી દેવી અને બોની કપૂરની પુત્રીઓ જહાનવી કપૂર અને ખુશી કપૂર પણ આ વર્ષે ખૂબ ચર્ચામાં રહી છે.

આમિર ખાનની પુત્રી ઈરા ખાન

aamir

તાજેતરમાં આમિર ખાનની પુત્રી ઈરા ખાન આમિરની સાથે તેમની ફિલ્મ જોવા પહોચી હતી જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

કરીનાનું બેબી તૈમુર અલી ખાન

kareen

સૈફ અલી ખાન અને કરીનાના બાળક તૈમુર અલી ખાનનો જન્મ થોડા દિવસ પહેલા જ થયો છે. તૈમુર નામના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો.

શાહરૂખ અને ગૌરીના બાળકો

aaryan

શાહરૂખ અને ગૌરીના ૩ બાળકો છે. સૌથી મોટો છે આર્યન, ત્યારબાદ પુત્રી સુહાના અને શાહરૂખનો સૌથી નાનો લાડલો છે અબરામ. આ ત્રણેયના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

The post વર્ષ ૨૦૧૬માં આ Stars Kids રહ્યા ખૂબ ચર્ચામાં! appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images